Home Blog Page 80

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત | bafela bataka no nasto banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત – bafela bataka no nasto banavani rit શીખીશું. If you like the recipe do subscribe N’Oven Foods YouTube channel on YouTube આ નાસ્તો તમે સવાર સાંજ ની હલકી ફુલકી ભૂખમાં તૈયાર કરી ને ખાઈ શકો છો જ્યારે કઈક ચતપતી ને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાય ત્યારે આ નાસ્તો બનાવી ખાસો તો ખૂબ પસંદ આવશે બધા ને તો ચાલો Bafela bataka no nasato recipe in gujarati શીખીએ.

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બટાકા 2-3
  • કોર્ન ફ્લોર ¾ કપ
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • માખણ / ઘી 2 ચમચી
  • લસણની કળી ના કટકા 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • સોયા સોસ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત

બાફેલા બટાકા નો નાસ્તો બનાવવા સૌપ્રથમ મીઠું નાંખી બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ બટાકા ને છોલી ને સાફ કરી લ્યો બાફેલા બટાકા ને છીણી અથવા મેસર વડે બરોબર મેસ કરી લ્યોત્યાર બાદ એમાં કોર્ન ફ્લોર નો લોટ નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં થોડું થોડું જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લેવો બાંધેલા લોટ ના એક સરખા નાની સાઇઝ ના બોલ બનાવી લ્યો અને એક એક બોલ ને હથેળી વચ્ચે ચપટા કરી એમાં બોટલ ના આગળ ના ભાગ થી દબાવી આકાર આપી દયો

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે તૈયાર કરેલ બોલ નાખીને ત્રણ ચાર મિનિટ બાફી લ્યો ચાર મિનિટ બાફી લીધા બાદ ઝારા થી કાઢી અને એક વાસણમાં મૂકો

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો તેલ માખણ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી અડધી મિનિટ શેકી ગેસ બંધ કરી નાખો

ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલાં ધાણા, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠુ અને સોયા સોસ નાખી મિક્સ કરો અને એમાં બાફેલા બોલ નાખી મિક્સ કરી લ્યો તો અતિયાર છે બાફેલા બટાકા નો નાસ્તો

 Bafela bataka no nasato recipe in gujarati notes

  • અહી અમે બોલ માં બોટલ વડે આકાર આપેલ છે તમે એને તમારી પસંદ કે બાળકો ની પસંદ ના આકાર આપી ને પણ તૈયાર કરી શકો છો
  • અહી નાખેલ મસાલા સિવાય ના તમારી પસંદ ના મસાલા નાખી અથવા વધુ ઓછી માત્રા કરી શકો છો

 bafela bataka no nasto banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર N’Oven Foods ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 Bafela bataka no nasato recipe in gujarati

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત - bafela bataka no nasto banavani rit - Bafela bataka no nasato recipe in gujarati

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત | bafela bataka no nasto banavani rit | Bafela bataka no nasato recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત – bafela bataka no nasto banavani rit શીખીશું.આ નાસ્તો તમે સવાર સાંજ ની હલકીફુલકી ભૂખમાં તૈયાર કરી ને ખાઈ શકો છો જ્યારે કઈક ચતપતી ને ટેસ્ટી ખાવાની ઈચ્છા થાયત્યારે આ નાસ્તો બનાવી ખાસો તો ખૂબ પસંદ આવશે બધા ને તો ચાલો Bafela bataka no nasato recipe in gujarati શીખીએ
4 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 બાફેલા બટાકા
  • ¾ કપ કોર્નફ્લોર
  • પાણી જરૂર મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 1-2 ચમચી તેલ
  • 2 ચમચી માખણ / ઘી
  • 1 ચમચી લસણની કળી ના કટકા
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી સોયા સોસ
  • 2 -3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

બાફેલ બટાકા નો નાસ્તો | bafela bataka no nasto

  • બાફેલા બટાકા નો નાસ્તો બનાવવા સૌપ્રથમ મીઠું નાંખી બટાકા ને બાફી લ્યો ત્યાર બાદ બટાકા નેછોલી ને સાફ કરી લ્યો બાફેલા બટાકા ને છીણી અથવા મેસર વડે બરોબર મેસ કરી લ્યો ત્યારબાદ એમાં કોર્ન ફ્લોર નો લોટ નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં થોડું થોડું જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લેવો બાંધેલા લોટ ના એક સરખા નાની સાઇઝ ના બોલ બનાવી લ્યો અને એક એક બોલ ને હથેળી વચ્ચે ચપટા કરી એમાં બોટલ ના આગળ નાભાગ થી દબાવી આકાર આપી દયો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે તૈયાર કરેલ બોલ નાખીને ત્રણ ચાર મિનિટ બાફી લ્યો ચાર મિનિટ બાફી લીધા બાદ ઝારા થી કાઢી અને એક વાસણમાં મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો તેલ માખણ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી અડધી મિનિટ શેકી ગેસ બંધ કરી નાખો
  • ત્યારબાદ એમાં ઝીણા સમારેલા લીલાં ધાણા, લાલ મરચાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠુ અને સોયા સોસ નાખીમિક્સ કરો અને એમાં બાફેલા બોલ નાખી મિક્સ કરી લ્યો તો અતિયાર છે બાફેલા બટાકા નો નાસ્તો

 Bafela bataka no nasato recipe in gujarati notes

  • અહી અમે બોલ માં બોટલ વડે આકાર આપેલ છે તમે એને તમારી પસંદ કે બાળકો ની પસંદ ના આકાર આપીને પણ તૈયાર કરી શકો છો
  • અહી નાખેલ મસાલા સિવાય ના તમારી પસંદ ના મસાલા નાખી અથવા વધુ ઓછી માત્રા કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત | ghau ni farsi puri banavani rit | ghau na lot ni farsi puri recipe in gujarati

ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe in gujarati

ખાખરા પીઝા બનાવવાની રીત | khakhra pizza banavani rit | khakhra pizza recipe in gujarati

થાલીપીઠ બનાવવાની રીત | thalipeeth banavani rit | thalipeeth recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત | ayurvedic mukhwas banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત – ayurvedic mukhwas banavani rit શીખીશું. If you like the recipe do subscribe  Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજકાલ ઘણી પ્રકાર ના મુખવાસ બજારમાં તૈયાર મળે છે પણ આજ જે મુખવાસ આપણે ઘરે બનાવતા શીખીશું એ મુખવાસ તો છેજ સાથે સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તો ચાલો ayurvedic mukhwas recipe in gujarati – આયુર્વેદિક મુખવાસ બનાવવાની રેસીપી શીખીએ.

આયુર્વેદિક મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી | ayurvedic mukhwas ingredients

  • કાચી વરિયાળી ¼ કપ
  • ધાણા દાળ ¼ કપ
  • સફેદ તલ ¼ કપ
  • સૂકું નારિયળ ¼ કપ
  • અળસી 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • સુવા / સોયા 1 ચમચી
  • સાકર ફૂટેલી 2 ચમચી
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • જેઠીમધ નો પાઉડર 1 ચમચી
  • એલચી પાઉડર 1 ચમચી
  • લવિંગ પાઉડર ½ ચમચી

ayurvedic mukhwas recipe in gujarati

આયુર્વેદિક મુખવાસ બનાવવા માટે સૌ પ્રથમ કાચી વરિયાળી ને ગેસ પ્ર કડાઈ માં ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો (અહી તમે વરિયાળી ને મીઠું, હળદર અને લીંબુનો રસ / પાણી નાખી મિક્સ કરી એક કલાક મૂકી ત્યાર બાદ શેકી ને પણ લઈ શકો છો )

હવે એમાં ધાણા દાળ ને બે મિનિટ ધીમા તાપે શેકી વાસણમાં કાઢી લ્યો અને સફેદ તલ ને પણ ધીમા તાપે તતડે ને ફૂલી જાય ત્યાં સુંધી શેકી લ્યો ( તલ ને પણ તમે મીઠું હળદર અને લીંબુનો રસ / પાણી લગાવી અડધો કલાક પછી શેકી ને નાખી શકો છો)

હવે અળસી ને એક મિનિટ શેકી ને કાઢી લ્યોટયાર બાદ સુવા ને શેકી ને પણ કાઢી લ્યો અને અજમો પણ એક મિનિટ શેકી કાઢી લ્યો અને સૂકા નારિયળ ને બે મિનિટ શેકી લ્યો ને કાઢી લ્યો બધી સામગ્રી ને શેકી લીધા બાદ ઠંડા થવા દયો

બધી સામગ્રી ઠંડા થાય એટલે એમાં જેઠીમધ નો પાઉડર, લવિંગ પાઉડર, સૂઠ પાઉડર, એલચી પાઉડર અને ફૂટેલી સાકર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવો ને જમ્યા પછી કે એમજ પણ જ્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ખાઓ ને ખવડાવો આયુર્વેદિક મુખવાસ

 ayurvedic mukhwas recipe in gujarati notes

  • બધી જ સામગ્રી ને બરોબર ધીમા તાપે શેકવા જેથી એમાંથી કચાસ નીકળી જાય અને ક્રિસ્પી થઈ જાય
  • અહી તમે ખજૂરના ટુકડા પણ નાખી શકો છો અથવા તમારી પસંદ ના બીજા મુખવાસ પણ નાખી શકો છો

ayurvedic mukhwas banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત - ayurvedic mukhwas banavani rit - ayurvedic mukhwas recipe in gujarati - ayurvedic mukhwas - ayurvedic mukhwas recipe

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત | ayurvedic mukhwas banavani rit | ayurvedic mukhwas recipe in gujarati | ayurvedic mukhwas | ayurvedic mukhwas recipe

નમસ્તે મિત્રો આજે આપણે આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત – ayurvedic mukhwas banavani rit શીખીશું. આજકાલ ઘણી પ્રકાર ના મુખવાસ બજારમાં તૈયાર મળે છે પણ આજ જે મુખવાસ આપણે ઘરે બનાવતા શીખીશું એ મુખવાસ તો છેજ સાથે સ્વાસ્થ્ય માટે ગુણકારી છેતો ચાલો ayurvedic mukhwas recipe in gujarati – આયુર્વેદિક મુખવાસ બનાવવાની રેસીપી શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

આયુર્વેદિક મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી | ayurvedic mukhwas ingredients

  • ¼ કપ કાચી વરિયાળી
  • ¼ કપ ધાણા દાળ
  • ¼ કપ સફેદ તલ
  • ¼ કપ સૂકું નારિયળ
  • 1 ચમચી અળસી
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી સુવા / સોયા
  • 2 ચમચી સાકર ફૂટેલી
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી જેઠી મધનો પાઉડર
  • 1 ચમચી એલચી પાઉડર
  • ½ ચમચી લવિંગ પાઉડર

Instructions

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત | ayurvedic mukhwas banavani rit

  • આયુર્વેદિક મુખવાસ બનાવવા માટે સૌ પ્રથમ કાચી વરિયાળી ને ગેસ પ્ર કડાઈ માં ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો (અહી તમે વરિયાળી ને મીઠું,હળદર અને લીંબુનો રસ / પાણી નાખી મિક્સ કરી એકકલાક મૂકી ત્યાર બાદ શેકી ને પણ લઈ શકો છો )
  • હવે એમાં ધાણા દાળ ને બે મિનિટ ધીમા તાપે શેકી વાસણમાં કાઢી લ્યો અને સફેદ તલ ને પણ ધીમા તાપે તતડે ને ફૂલી જાય ત્યાં સુંધી શેકી લ્યો ( તલ ને પણ તમે મીઠું હળદર અને લીંબુનોરસ / પાણી લગાવી અડધો કલાક પછી શેકી ને નાખી શકો છો)
  • હવે અળસી ને એક મિનિટ શેકી ને કાઢી લ્યોટયાર બાદ સુવા ને શેકી ને પણ કાઢી લ્યો અને અજમો પણ એક મિનિટ શેકી કાઢી લ્યો અને સૂકા નારિયળ ને બે મિનિટ શેકી લ્યો ને કાઢી લ્યો બધી સામગ્રી ને શેકી લીધા બાદ ઠંડા થવા દયો
  • બધી સામગ્રી ઠંડા થાય એટલે એમાં જેઠીમધ નો પાઉડર, લવિંગ પાઉડર, સૂઠ પાઉડર, એલચી પાઉડરઅને ફૂટેલી સાકર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવો ને જમ્યા પછી કે એમજ પણ જ્યારે ખાવા ની ઈચ્છા થાય ત્યારે ખાઓ ને ખવડાવો આયુર્વેદિક મુખવાસ

 ayurvedic mukhwas recipe in gujarati notes

  • બધીજ સામગ્રી ને બરોબર ધીમા તાપે શેકવા જેથી એમાંથી કચાસ નીકળી જાય અને ક્રિસ્પી થઈ જાય
  • અહી તમે ખજૂરના ટુકડા પણ નાખી શકો છો અથવા તમારી પસંદ ના બીજા મુખવાસ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પાન નો મુખવાસ બનાવવાની રીત | pan no mukhwas banavani rit | paan mukhwas recipe gujarati

ખાટા મગ બનાવવાની રીત | khatta mag banavani rit | khatta moong recipe in gujarati

ફજેતો બનાવવાની રીત | fajeto banavani rit | fajeto recipe in gujarati

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit |chhas no masalo banavani recipe |chaas no masala recipe in gujarati

વાલ નું શાક બનાવવાની રીત | vaal nu shaak banavani rit | vaal nu shaak recipe gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

વેજ કડાઈ બનાવવાની રીત | veg kadai banavani rit | veg kadai recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે વેજ કડાઈ બનાવવાની રીત – veg kadai banavani rit શીખીશું. If you like the recipe do subscribe Cooking With Chef Ashok YouTube channel on YouTube આ એક પંજાબી સબ્જી છે જે તમે ઘર માં નાના મોટા પ્રસંગ પર અથવા તહેવાર માં તૈયાર કરી રોટલી, નાન, પરોઠા કે કુલ્ચા કે રાઈસ સાથે સર્વ કરી શકો છો તો ચાલો veg kadai banavani recipe gujarati ma – veg kadai recipe in gujarati શીખીએ.

વેજ કડાઈ માટેના શાકભાજી

  • બિન્સ સુધારેલ ¼ કપ / 30 ગ્રામ
  • ગાજર સુધારેલ ¼ કપ / 40 ગ્રામ
  • ફુલાવર કટકા ½ કપ / 40 ગ્રામ
  • વટાણા ¼ કપ / 20 ગ્રામ
  • ડુંગળી લાંબી સુધારેલ ¼ કપ
  • લીલું કેપ્સીકમ સુધારેલ  ¼ કપ / 15 ગ્રામ
  • લાલ કેપ્સિકમ અને પીળું કેપ્સીકમ ¼ કપ / 20 ગ્રામ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • ખાંડ 1 ચમચી

વેજ કડાઈ માટેના મસાલો બનાવવા માટેની સામગ્રી

  • આખા ધાણા 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • મરી 5-6
  • સૂકા લાલ મરચા 2-3

વેજ કડાઈ બનાવવા માટેની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • ડુંગળી સુધારેલ 2
  • ટમેટા સુધારેલ 3
  • કાજુ ના ટુકડા ¼ કપ
  • સૂકું લાલ મરચા 1-2
  • અધ કચરા પીસેલા ધાણા ¼ ચમચી
  • જીરું ½ ચમચી
  • લસણ ઝીણું સમારેલું 1 ચમચી
  • આદુ છીણેલું ½  ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 5-6 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • માખણ 5-6 ચમચી
  • ફ્રેશ ક્રીમ 1-2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

વેજ કડાઈ બનાવવાની રીત | veg kadai recipe

વેજ કડાઈ બનાવવા માટે સૌપ્રથમ આપણે શાકભાજી બાફી લેસું ત્યાર બાદ એનો મસાલો તૈયાર કરીશું એને છેલ્લે ગ્રેવી બનાવી ને વેજ કડાઈ તૈયાર કરીશું

સૌથી પહેલા કાજુના ટુકડા ને ગરમ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો

વેજ કડાઈ બનાવવા માટે શાકભાજી બાફવા ની રીત

સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખો ત્યાર બાદ એમાં સૌથી પહેલા ગાજર ના કટકા નાખી બે મિનિટ બાફી લ્યો

 ત્યાર બાદ બીન્સ નાખી એક  મિનિટ બાફો , હવે એમાં ફુલાવર અને વટાણા નાખી ને પાંચ મિનિટ 30-40 % બાફી લ્યો હવે એનું પાણી નિતારી ઠંડા પાણી માં નાખી ઠંડા કરી લ્યો ને ફરી પાણી નીતરવા મૂકો

વેજ કડાઈ નો મસાલો બનાવવાની રીત | vej kadai no masalo banavani rit

ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, સૂકા લાલ મરચા, મરી નાખી ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો મસાલા શેકી લીધા બાદ થોડા ઠંડા કરી મિક્સર જાર માં દર્દરા પીસી એક બાજુ મૂકો

વેજ કડાઈ ની ગ્રેવી બનાવવાની રીત | vej kadai greavy banavani rit

ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં બાફી રાખેલ શાકભાજી નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી ફૂલ તાપે 1-2 મિનિટ ચડાવી લ્યો શાકભાજી ચડવા આવે એટલે એમાં તૈયાર કરેલ મસાલા ની એક ચમચી નાખી સેકી લ્યો અને એક બાજુ મૂકો

હવે બીજી કડાઈમાં 3-4 ચમચી તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા, જીરું, અધ કચરા પીસેલા ધાણા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં લસણ સુધારેલ નાખી મિક્સ કરો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો

 ડુંગળી ને બ્રાઉન રંગની થાય ત્યા સુધી સાંતળો પછી એમાં લીલા મરચાં સુધારેલ, આદુ પેસ્ટ નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો હવે એમાં લાલ મરચાનો પાઉડર,હળદર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા અને મીઠું નાખી ટમેટા તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો

ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો, કસુરી મેથી હાથ થી મસળી નાખો અને ચાર પાંચ ચમચી પાણી નાખી મસાલા ને બરોબર શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ કાજુની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને એને પણ તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો અને પા કપ પાણી નાખી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ચડાવો

હવે એમાં શેકી રાખેલ શાકભાજી નાખો સાથે માખણ અને ગરમ મસાલો અને ક્રીમ નાખી બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો અને છેલ્લે લીલા ધાણા નાખો તો તૈયાર છે વેજ કડાઈ

veg kadai recipe in gujarati notes

  • શાક તમે તમારી પસંદ ના બાફી ને નાખી શકો છો
  • ગ્રેવી માં ટમેટા અને ડુંગળી ને પીસી ને પણ નાખી શકાય
  • જે ગરમ મસાલો બનાવેલ છે એ એર ટાઈટ બરણી માં ભરી લ્યો અને બીજા કડાઈ શાક માં નાખી શકો છો

veg kadai banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

વેજ કડાઈ બનાવવાની રીત - veg kadai banavani rit - veg kadai recipe in gujarati - veg kadai recipe - veg kadai banavani recipe gujarati ma - વેજ કડાઈ

વેજ કડાઈ બનાવવાની રીત | veg kadai banavani rit | veg kadai recipe in gujarati | veg kadai recipe | veg kadai banavani recipe gujarati ma | વેજ કડાઈ

નમસ્તે મિત્રો આજે આપણે વેજ કડાઈ બનાવવાની રીત – veg kadai banavani rit શીખીશું.આ એક પંજાબી સબ્જી છે જે તમે ઘર માં નાના મોટા પ્રસંગ પર અથવા તહેવાર માં તૈયાર કરી રોટલી, નાન, પરોઠા કે કુલ્ચા કે રાઈસ સાથે સર્વ કરી શકો છો તોચાલો veg kadai banavani recipe gujarati ma – veg kadai recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

વેજ કડાઈ માટેના શાકભાજી

  • ¼ કપ બિન્સ સુધારેલ / 30 ગ્રામ
  • ¼ કપ ગાજર સુધારેલ 40 ગ્રામ
  • ½ કપ ફુલાવર કટકા / 40 ગ્રામ
  • ¼ કપ વટાણા / 20 ગ્રામ
  • ¼ કપ ડુંગળી લાંબી સુધારેલ
  • ¼ કપ લીલું કેપ્સીકમ સુધારેલ / 15 ગ્રામ
  • ¼ કપ લાલ કેપ્સિકમ અને પીળું કેપ્સીકમ / 20 ગ્રામ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી ખાંડ

વેજ કડાઈ માટેના મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • 5-6 મરી
  • 2-3 સૂકા લાલ મરચા

વેજ કડાઈ બનાવવા માટેની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 2 ડુંગળી સુધારેલ
  • 3 ટમેટા સુધારેલ
  • ¼ કપ કાજુના ટુકડા
  • 1-2 સૂકું લાલ મરચા
  • ¼ ચમચી અધ કચરા પીસેલા ધાણા
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી લસણ ઝીણું સમારેલું
  • ½ ચમચી આદુ છીણેલું
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર ½ ચમચી
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી કસુરી મેથી
  • 5-6 ચમચી માખણ
  • 1-2 ચમચી ફ્રેશ ક્રીમ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

વેજ કડાઈ બનાવવાની રીત | veg kadai banavanirit | veg kadai recipe | veg kadai banavani recipe gujarati ma | વેજ કડાઈ

  • વેજ કડાઈ બનાવવા માટે સૌપ્રથમ આપણે શાકભાજી બાફી લેસું ત્યાર બાદ એનો મસાલો તૈયાર કરીશું એને છેલ્લે ગ્રેવી બનાવી ને વેજ કડાઈ તૈયાર કરીશું
  • સૌથી પહેલા કાજુના ટુકડા ને ગરમ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો

વેજ કડાઈ બનાવવા માટે શાકભાજી બાફવા ની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક વાસણમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં સ્વાદ મુજબ મીઠું અને ખાંડ નાખો ત્યાર બાદ એમાં સૌથી પહેલા ગાજર ના કટકા નાખી બે મિનિટ બાફી લ્યો
  •  ત્યાર બાદ બીન્સ નાખી એક  મિનિટ બાફો , હવે એમાં ફુલાવર અને વટાણા નાખી ને પાંચ મિનિટ 30-40 % બાફી લ્યો હવે એનું પાણી નિતારી ઠંડા પાણી માં નાખી ઠંડા કરી લ્યો ને ફરી પાણીની તરવા મૂકો

વેજ કડાઈ નો મસાલો બનાવવાની રીત | vej kadai no masalo banavani rit

  • ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, સૂકા લાલ મરચા, મરી નાખીને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો મસાલા શેકી લીધા બાદ થોડા ઠંડા કરી મિક્સર જાર માં દર્દરાપીસી એક બાજુ મૂકો

વેજ કડાઈ ની ગ્રેવી બનાવવાની રીત | vej kadai greavy banavani rit

  • ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં બાફી રાખેલ શાકભાજી નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી ફૂલ તાપે1-2 મિનિટ ચડાવી લ્યો શાકભાજી ચડવા આવે એટલે એમાં તૈયાર કરેલ મસાલા નીએક ચમચી નાખી સેકી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે બીજી કડાઈમાં3-4 ચમચી તેલ ગરમ કરી તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા,જીરું, અધ કચરા પીસેલા ધાણા નાખી શેકી લ્યો ત્યારબાદ એમાં લસણ સુધારેલ નાખી મિક્સ કરો અને ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો
  •  ડુંગળી ને બ્રાઉન રંગની થાય ત્યા સુધીસાંતળો પછી એમાં લીલા મરચાં સુધારેલ, આદુ પેસ્ટ નાખી મિક્સ કરીબે મિનિટ શેકી લ્યો હવે એમાં લાલ મરચાનો પાઉડર,હળદર અને ધાણાજીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા અને મીઠું નાખી ટમેટા તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
  • ટમેટામાંથી તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો, કસુરી મેથી હાથ થી મસળી નાખો અને ચાર પાંચ ચમચી પાણી નાખી મસાલા ને બરોબર શેકીલ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલ કાજુની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને એને પણ તેલ અલગથાય ત્યાં સુધી ચડાવી લ્યો અને પા કપ પાણી નાખી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ચડાવો
  • હવે એમાં શેકી રાખેલ શાકભાજી નાખો સાથે માખણ અને ગરમ મસાલો અને ક્રીમ નાખી બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકી લ્યો અને છેલ્લે લીલા ધાણા નાખો તો તૈયાર છે વેજ કડાઈ

veg kadai recipe in gujarati notes

  • શાક તમે તમારી પસંદ ના બાફી ને નાખી શકો છો
  • ગ્રેવીમાં ટમેટા અને ડુંગળી ને પીસી ને પણ નાખી શકાય
  • જે ગરમ મસાલો બનાવેલ છે એ એર ટાઈટ બરણી માં ભરી લ્યો અને બીજા કડાઈ શાક માં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ડુંગળી લસણ વગરના છોલે બનાવવાની રીત | dungli lasan vagar chole banavani rit | dungli lasan vagar chole recipe in gujarati

મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta recipe in gujarati | malai kofta banavani rit | malai kofta banavani recipe

પનીર બટર મસાલા રેસીપી | Paneer butter masala banavani rit | Paneer butter masala recipe in Gujarati

કાજુ મસાલા બનાવવાની રીત | કાજુ મસાલા નું શાક | kaju masala banavani rit | kaju masala recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત | ghau na lot no shiro banavani rit | ghau na lot no shiro recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત – ghau na lot no shiro banavani rit શીખીશું. If you like the recipe do subscribe Healthy Me, And Healthy You YouTube channel on YouTube આ ઘઉંના લોટ ના શીરા ને ખડા પ્રસાદ અને ઘઉંનો હલવો પણ કહેવાય છે અને ઘણી પૂજા માં પ્રસાદ માં બનાવી ભોગ ધરાવાય છે અને કોઈ પણ તહેવાર માં બનાવાય છે તો ચાલો ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત – ghau na lot no shiro recipe in gujarati શીખીએ.

ઘઉં ના લોટ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલો ગોળ ¾ કપ
  • ઘઉંનો લોટ 1 કપ
  • ઘી ½ કપ
  • પાણી 2 કપ
  • કાજુ , બદામ અને પીસ્તા ના કટકા ¼ કપ

ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત | ghau na lot no shiro recipe in gujarati

ઘઉંના લોટનો શીરો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી હલાવી ને ઓગળી લ્યો ને પાણી મા ગોળ ઓગળી જાય ને પાણી ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો

હવે એક કડાઈમાં એક બે ચમચી ઘી એક બાજુ મૂકી બાકી નું ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી લોટ ને શેકો

લોટ ને ધીમા તાપે શેકી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકવો લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં ગોળ વારું પાણી ગાળી ને એમાં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગાંઠા ન રહે એમ બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ફરી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ કાજુ, બદામ અને પીસ્તા ના કટકા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ઉપર થી બચાવી રાખેલ બે ચમચી ઘી નાખો તો તૈયાર છે ઘઉંના લોટનો શીરો

ghau na lot no shiro recipe in gujarati notes

  • અહી તમે ઘઉંનો લોટ થોડો કરકરો લેશો તો શીરો દને દાર લાગશે અને લોટ ને બરોબર શેકવો ખૂબ જરૂરી છે
  • ગોળ ની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો
  • ફ્લેવર્સ આપવા એલચી પાઉડર પણ નાખી શકો છો

ghau na lot no shiro recipe | ghau na lot no shiro banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Healthy Me, And Healthy You ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત

ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત - ghau na lot no shiro recipe in gujarati - ghau na lot no shiro banavani rit - ghau na lot no shiro - ghau na lot no shiro recipe - ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત

ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત | ghau na lot no shiro recipe in gujarati | ghau na lot no shiro banavani rit | ghau na lot no shiro | ghau na lot no shiro recipe

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત – ghau na lot no shiro banavani rit શીખીશું. આ ઘઉંના લોટ ના શીરા ને ખડા પ્રસાદઅને ઘઉંનો હલવો પણ કહેવાય છે અને ઘણી પૂજા માં પ્રસાદ માં બનાવી ભોગ ધરાવાય છે અનેકોઈ પણ તહેવાર માં બનાવાય છે તો ચાલો ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત – ghau na lot no shiro recipe in gujarati શીખીએ
4.15 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઘઉં ના લોટ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ 1
  • ¾ કપ છીણેલો ગોળ ¾
  • ½ કપ ઘી ½
  • 2 કપ પાણી 2
  • ¼ કપ કાજુ , બદામ અને પીસ્તા ના કટકા

Instructions

ghau na lot no shiro | ghau na lot no shiro recipe | ઘઉં ના લોટ નો શીરો|  ghau na lot no shiro banavani rit

  • ઘઉંના લોટનો શીરો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલેએમાં છીણેલો ગોળ નાખી હલાવી ને ઓગળી લ્યો ને પાણી મા ગોળ ઓગળી જાય ને પાણી ઉકળવા લાગેએટલે ગેસ બંધ કરી નાખો
  • હવે એક કડાઈમાં એક બે ચમચી ઘી એક બાજુ મૂકી બાકી નું ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચાળી રાખેલ ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી લોટ ને શેકો
  • લોટને ધીમા તાપે શેકી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકવો લોટ બરોબર શેકાઈજાય એટલે એમાં ગોળ વારું પાણી ગાળી ને એમાં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગાંઠા ન રહેએમ બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ફરી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ કાજુ, બદામ અને પીસ્તા ના કટકા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસબંધ કરી નાખો અને ઉપર થી બચાવી રાખેલ બે ચમચી ઘી નાખો તો તૈયાર છે ઘઉંના લોટનો શીરો

ghau na lot no shiro recipe in gujarati otes

  • અહી તમે ઘઉંનો લોટ થોડો કરકરો લેશો તો શીરો દને દાર લાગશે અને લોટ ને બરોબર શેકવો ખૂબ જરૂરીછે
  • ગોળની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો છો
  • ફ્લેવર્સ આપવા એલચી પાઉડર પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit

કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit | custard barfi recipe in gujarati

ફાડા લાપસી બનાવવાની રીત | લાપસી બનાવવાની રીત | Fada lapsi recipe in gujarati | Fada lapsi banavani rit

તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati

ટોપરા પાક બનાવવાની રીત | કોપરા પાક બનાવવાની રીત | kopra pak recipe in gujarati | kopra pak banavani rit recipe

જલેબી બનાવવાની રીત | Jalebi banavani rit | Jalebi recipe in gujarati

બુંદીના લાડુ બનાવવાની રીત | bundi na ladoo banavani rit | bundi na ladoo recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કસ્ટર્ડ બરફી બનાવવાની રીત – custard barfi banavani rit gujarati ma શીખીશું. If you like the recipe do subscribe Soni kitchen Recipes YouTube channel on YouTube આ મીઠાઈ ખૂબ ઓછી સામગ્રીથી અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ને નાના મોટા બધાને ખુબ પસંદ આવતી હોય છે આ બરફી નો સ્વાદ બોમ્બ હલવા જેવો જ લાગતી હોય છે તો ચાલો custard barfi recipe in gujarati શીખીએ.

કસ્ટર્ડ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • પાણી 1 ½ કપ
  • કસ્ટર્ડ પાઉડર ¼ કપ
  • ખાંડ 1 કપ
  • ઘી 2-3 ચમચી
  • ફૂડ કલર 1-2 ટીપાં ( ઓપ્શનલ છે)
  • કાજુ , બદામ , પિસ્તા ના કટકા ¼ કપ

કસ્ટર્ડ બરફી | કસ્ટર્ડ બરફી બનાવવાની રીત

કસ્ટર્ડ બરફી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં કસ્ટર્ડ પાઉડર લ્યો એમાં એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં ખાંડ અને અડધો કપ પાણી નાખી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી દૂધ નાખી ખાંડ માં રહેલ કચરો અલગ કરી કાઢી લ્યો અને ગેસ સાવ ધીમો કરી નાખો

હવે એમાં થોડુ થોડુ કરી હલાવતા જઈ ને કસ્ટર્ડ પાઉડર વાળુ મિશ્રણ નાખી ધીમા તાપે હલાવતા રહો દસ પંદર મિનિટ સુધી હલાવ્યા પછી મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાં ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એક ચમચી ઘી નાખી ધીરે ધીરે મિક્સ કરો

ઘી મિશ્રણ માં બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં બીજી એક ચમચી ઘી નાખી ધીરે ધીરે મિક્સ કરી લ્યો હવે એમાં ડ્રાય ફ્રુટ ના કટકા થોડા એક બાજુ મૂકી બાકી ના નાખી મિક્સ કરી લ્યો ને ગરી એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો

હવે એક થાળી કે મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એમાં તૈયાર બરફી નું મિશ્રણ નાખે એક સરખું ફેલાવી દયો ને ઉપરથી એક બાજુ મુકેલ ડ્રાય ફ્રુટ ના કટકા છાંટી ને ત્રણ ચાર કલાક ઠંડા થવા દયો

ચાર કલાક પછી બરફી બરોબર સેટ થાય એટલે એને ડી મોલ્ડ કરો અને ચાકુ થી એના મનગમતા આકાર ના કટકા કરી લ્યો તો તૈયાર છે કસ્ટર્ડ બરફી

custard barfi recipe in gujarati notes

  • અહી તમે કસ્ટર્ડ પાઉડર ગમે તે ફ્લેવર્સ નો લઈ શકો છો
  • ખાંડ ની માત્રા થોડી ઓછી કરવા માંગો તો કરી શકો છો
  • પાણી ની જગ્યાએ દૂધ નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • ડ્રાય ફ્રુટ ની જગ્યાએ તમે સૂરજમુખી ના બીજ અથવા એલચી દાણા પણ નાખી શકો છો

custard barfi | custard barfi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Soni kitchen Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

custard barfi recipe in gujarati

કસ્ટર્ડ બરફી બનાવવાની રીત - custard barfi banavani rit - custard barfi recipe in gujarati - કસ્ટર્ડ બરફી - custard barfi

કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit | custard barfi recipe in gujarati | કસ્ટર્ડ બરફી | custard barfi

નમસ્તે મિત્રો આજે આપણે કસ્ટર્ડ બરફી બનાવવાની રીત – custard barfi banavani rit gujarati ma શીખીશું.આ મીઠાઈ ખૂબ ઓછી સામગ્રીથી અને ખૂબઝડપથી તૈયાર થઈ જાય છે ને નાના મોટા બધાને ખુબ પસંદ આવતી હોય છે આ બરફી નો સ્વાદ બોમ્બ હલવા જેવો જ લાગતી હોય છે તો ચાલો custard barfi recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 4 hours
Total Time: 4 hours 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 જાડી તરિયાવાડી કડાઈ

Ingredients

કસ્ટર્ડ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ કસ્ટર્ડ પાઉડર
  • કપ પાણી
  • 1 કપ ખાંડ
  • 2-3 ચમચી ઘી
  • 1-2 ટીપાં ફૂડકલર ( ઓપ્શનલ છે)
  • ¼ કપ કાજુ , બદામ , પિસ્તા ના કટકા

Instructions

કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit

  • કસ્ટર્ડ બરફી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં કસ્ટર્ડ પાઉડર લ્યો એમાં એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં ખાંડ અને અડધો કપ પાણી નાખી ગેસ ચાલુ કરી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી દૂધ નાખી ખાંડ માં રહેલ કચરો અલગ કરી કાઢી લ્યો અને ગેસ સાવ ધીમો કરી નાખો
  • હવે એમાં થોડુ થોડુ કરી હલાવતા જઈ ને કસ્ટર્ડ પાઉડર વાળુ મિશ્રણ નાખી ધીમા તાપે હલાવતા રહો દસ પંદર મિનિટ સુધી હલાવ્યા પછી મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે એમાં ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એક ચમચી ઘી નાખી ધીરે ધીરે મિક્સ કરો
  • ઘી મિશ્રણમાં બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં બીજી એક ચમચી ઘી નાખી ધીરે ધીરે મિક્સ કરી લ્યો હવે એમાં ડ્રાય ફ્રુટ ના કટકા થોડા એક બાજુ મૂકી બાકી ના નાખી મિક્સ કરી લ્યો ને ગરી એક ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી નાખો
  • હવે એક થાળી કે મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એમાં તૈયાર બરફી નું મિશ્રણ નાખે એક સરખું ફેલાવી દયો ને ઉપરથી એક બાજુ મુકેલ ડ્રાય ફ્રુટ ના કટકા છાંટી ને ત્રણ ચાર કલાક ઠંડા થવા દયો
  • ચાર કલાક પછી બરફી બરોબર સેટ થાય એટલે એને ડી મોલ્ડ કરો અને ચાકુ થી એના મન ગમતા આકાર નાકટકા કરી લ્યો તો તૈયાર છે કસ્ટર્ડ બરફી

custard barfi recipe in gujarati notes

  • અહી તમે કસ્ટર્ડ પાઉડર ગમે તે ફ્લેવર્સ નો લઈ શકો છો
  • ખાંડની માત્રા થોડી ઓછી કરવા માંગો તો કરી શકો છો
  • પાણીની જગ્યાએ દૂધ નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • ડ્રાયફ્રુટ ની જગ્યાએ તમે સૂરજમુખી ના બીજ અથવા એલચી દાણા પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કોકોનટ બરફી બનાવવાની રીત | coconut barfi banavani rit | coconut barfi recipe in gujarati

માલપુઆ બનાવવાની રીત | malpua banavani rit | malpua recipe gujarati

માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત | માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત | mava vagar no kopra pak recipe in gujarati | mava vagar no kopra pak banavani rit | mava vagar no topra pak recipe in gujarati | mava vagar no topra pak banavani rit gujarati ma

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no halvo banavani rit

ગોળ પાપડી બનાવવાની રીત | સુખડી બનાવવાની રીત | sukhdi banavani rit gujarati ma | sukhadi recipe in gujarati | gol papdi recipe in gujarati | gol papdi banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કોકોનટ બરફી બનાવવાની રીત | coconut barfi banavani rit | coconut barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઇન્સ્ટન્ટ કોકોનટ બરફી બનાવવાની રીત – coconut barfi banavani rit gujarati ma શીખીશું. If you like the recipe do subscribe Rita Arora Recipes YouTube channel on YouTube આ બરફી બનાવવા તમારે કોઈજ મહેનત નથી અને તમારે ગેસ ચાલુ કરવાની પણ જરૂર નથી ને આ બરફી પંદર વીસ મિનિટમાં  બની ને તૈયાર થઈ જાય છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો coconut barfi recipe in gujarati – coconut barfi in gujarati શીખીએ.

કોકોનટ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • સૂકા નારિયળ નો ભૂકો 1 કપ
  • મિલ્ક પાઉડર 1 કપ
  • પીસેલી ખાંડ ⅓ કપ
  • દૂધ ¼ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ટુટી ફૂટી 3-4 ચમચી / મિક્સ ડ્રાય ફ્રુટ 2 -3 ચમચી
  • ચાંદી ની વરખ
  • ઘી 1-2 ચમચી

કોકોનટ બરફી બનાવવાની રીત | coconut barfi banavani rit gujarati ma

ઇન્સ્ટન્ટ કોકોનેટ બરફી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સૂકા નારિયળ નો પાઉડર લ્યો એમાં મિલ્ક પાઉડર, એલચી નો પાઉડર અને પીસેલી ખાંડ (ખાંડ ની માત્ર વધુ ઓછી તમારી પસંદ મુજબ કરી શકો છો) નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં ગરમ કરી સાવ ઠંડુ કરેલ દૂધ થોડું થોડુ નાખતા જઈ મિક્સ કરી લોટ બાંધીએ એમ બાંધી લ્યો અને બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય ને મિશ્રણ નો ભેગુ થઈ જાય ત્યાં સુધી હાથ વડે મિક્સ કરતા જઈ મિક્સ કરી લ્યો

હવે એક પ્લેટ માં અને હાથ માં ઘી લગાવી લ્યો અને તૈયાર મિશ્રણ નેબ્રોબ્ર દબાવી દબાવી ને  ગોળ, ચોરસ કે ત્રિકોણ આકાર માં લાંબો સિલેન્ડર આકાર આપતા જાઓ આકાર બરોબર આપી દયો એટલે એને સિલ્વર ફોઇલ કે પ્લાસ્ટિક માં બરોબર દબાવી દબાવી પેક કરી લ્યો ને બને બાજુ થી પણ પેક કરો

ત્યારબાદ રોલ ને પ્લેટ ફોર્મ પ્ર થપ થપાવી ને બરોબર સેટ કરી લ્યો અને ત્યાર બાદ દસ પંદર મિનિટ ફ્રીઝર માં સેટ થવા મૂકો દસ મિનિટ માં રોલ બરોબર સેટ થઇ જસે એટલે એને બહાર કાઢી લ્યો અને એના પર ચાહો તો ચાંદી ની વરખ લગાવી ને ધારદાર ચાકુથી કટકા કરી લ્યો

કટકા કરતી વખતે એક કટકો કરી લીધા બાદ ચાકુ સાફ કરી લેવો ત્યાર બાદ બીજો કટકો કરવો ને ફરી ચાકુ કપડાથી સાફ કરી લ્યો ને ત્રીજો કટકો કરવો આમ કરવાથી કટકા બરોબર આકારમાં કપાશે બધા કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકો ને મજા લ્યો ઇન્સ્ટન્ટ કોકોનેટ બરફી

coconut barfi recipe in gujarati notes

  • અહી તમે જો ચોકલેટ પસંદ હોય તો કોકો પાઉડર અથવા ચોકલેટ ચિપ્સ નાખી શકો અથવા ચોકલેટ પીગળાવી ને નાખી શકો જો પિગડેલી ચોકલેટ નાખો તો ખાંડ ની માત્રા ઓછી કરી નાખવી
  • તમે મિશ્રણ માંથી થોડો ભાગ અલગ કરી એમાં કોઈ ફૂડ કલર નાખી એ મિશ્રણ વચ્ચે મૂકી ઉપર બીજી પડ બનાવી બે કલર વાળી બરફી પણ બનાવી શકો છો
  • તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ ને શેકી ને નાખી શકો છો

coconut barfi banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

coconut barfi in gujarati |coconut barfi recipe in gujarati

કોકોનટ બરફી બનાવવાની રીત - coconut barfi banavani rit - coconut barfi recipe in gujarati - coconut barfi banavani rit gujarati ma - coconut barfi in gujarati - કોકોનટ બરફી

કોકોનટ બરફી બનાવવાની રીત | coconut barfi banavani rit | coconut barfi recipe in gujarati | coconut barfi banavani rit gujarati ma | coconut barfi in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઇન્સ્ટન્ટ કોકોનટ બરફી બનાવવાની રીત – coconut barfi banavani rit gujarati ma શીખીશું.આ બરફી બનાવવા તમારે કોઈજ મહેનતનથી અને તમારે ગેસ ચાલુ કરવાની પણ જરૂર નથી ને આ બરફી પંદર વીસ મિનિટમાં  બની ને તૈયાર થઈ જાય છે ને ખાવા માંખુબ ટેસ્ટી લાગે છે તો ચાલો coconut barfi recipe in gujarati – coconut barfi in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 થાળી / મોટો વાટકો
  • 1 સિલ્વર ફોઇલ / પ્લાસ્ટિક રેપ

Ingredients

કોકોનટ બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સૂકા નારિયળ નો ભૂકો
  • 1 કપ મિલ્ક પાઉડર
  • કપ પીસેલી ખાંડ
  • ¼ કપ દૂધ
  • ¼ એલચી પાઉડર
  • 3-4 ચમચી ટુટી ફૂટી / મિક્સ ડ્રાય ફ્રુટ 2 -3 ચમચી
  • 1-2 ચમચી ઘી
  • ચાંદી ની વરખ

Instructions

કોકોનટ બરફી બનાવવાની રીત | coconut barfi banavani rit | coconut barfi in gujarati

  • ઇન્સ્ટન્ટ કોકોનેટ બરફી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સૂકા નારિયળ નો પાઉડર લ્યો એમાં મિલ્ક પાઉડર, એલચી નો પાઉડર અને પીસેલી ખાંડ(ખાંડ ની માત્ર વધુ ઓછી તમારી પસંદ મુજબ કરી શકો છો) નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં ગરમ કરી સાવ ઠંડુ કરેલ દૂધ થોડું થોડુ નાખતા જઈ મિક્સ કરી લોટ બાંધીએ એમ બાંધી લ્યો અને બધી સામગ્રી બરોબર મિક્સ થઈ જાય ને મિશ્રણ નો ભેગુ થઈ જાય ત્યાં સુધી હાથ વડે મિક્સ કરતા જઈ મિક્સ કરી લ્યો
  • હવે એક પ્લેટ માં અને હાથ માં ઘી લગાવી લ્યો અને તૈયાર મિશ્રણ નેબ્રોબ્ર દબાવી દબાવી ને  ગોળ, ચોરસ કે ત્રિકોણ આકાર માં લાંબો સિલેન્ડર આકાર આપતા જાઓ આકાર બરોબર આપી દયો એટલે એને સિલ્વર ફોઇલ કે પ્લાસ્ટિક માં બરોબર દબાવી દબાવી પેક કરી લ્યો ને બને બાજુ થી પણ પેક કરો
  • હવે રોલ ને પ્લેટ ફોર્મ  પર થપ થપાવી ને બરોબર સેટકરી લ્યો અને ત્યાર બાદ દસ પંદર મિનિટ ફ્રીઝર માં સેટ થવા મૂકો દસ મિનિટ માં રોલ બરોબરસેટ થઇ જસે એટલે એને બહાર કાઢી લ્યો અને એના પર ચાહો તો ચાંદી ની વરખ લગાવી ને ધારદાર ચાકુથી કટકા કરી લ્યો
  • કટકા કરતી વખતે એક કટકો કરી લીધા બાદ ચાકુ સાફ કરી લેવો ત્યાર બાદ બીજો કટકો કરવો ને ફરી ચાકુ કપડાથી સાફ કરી લ્યો ને ત્રીજો કટકો કરવો આમ કરવાથી કટકા બરોબર આકારમાં કપાશે બધા કટકા કરી લ્યો અને ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકો ને મજા લ્યો ઇન્સ્ટન્ટ કોકોનેટ બરફી

coconut barfi recipe in gujarati notes

  • અહી તમે જો ચોકલેટ પસંદ હોય તો કોકો પાઉડર અથવા ચોકલેટ ચિપ્સ નાખી શકો અથવા ચોકલેટ પીગળાવીને નાખી શકો જો પિગડેલી ચોકલેટ નાખો તો ખાંડ ની માત્રા ઓછી કરી નાખવી
  • તમે મિશ્રણ માંથી થોડો ભાગ અલગ કરી એમાં કોઈ ફૂડ કલર નાખી એ મિશ્રણ વચ્ચે મૂકી ઉપર બીજી પડ બનાવી બે કલર વાળી બરફી પણ બનાવી શકો છો
  • તમે તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ ને શેકી ને નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati

સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

ગુજીયા બનાવવાની રીત | ચંદ્રકલા બનાવવાની રીત| gujiya banavani rit | gujiya recipe in gujarati

મેસુબ બનાવવાની રીત | મૈસુક બનાવવાની રીત | mesub recipe in gujarati | mesuk recipe | mesuk pak banavani rit | Mesuk banavani rit

મોહનથાળ બનાવવાની રીત | મોહન થાળ બનાવવાની રીત | mohanthal banavani rit | mohanthal recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત | ghau ni farsi puri banavani rit | ghau na lot ni farsi puri recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત – ghau na lot ni farsi puri banavani rit શીખીશું. If you like the recipe do subscribe mrudula’s cookbook YouTube channel on YouTube આ પુરી મેંદા ની પુરી કરતા હેલ્થી બને છે અને ખાવા પણ ખૂબ ટેસ્ટી બને છે તો ચાલો ghau ni farsi puri banavani rit – ghau na lot ni farsi puri recipe in gujarati શીખીએ.

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવા જરૂરી સામગ્રી | ghau ni farsi puri ingredients

  • ઘઉંનો લોટ 1 કપ
  • જીરું 1 ચમચી
  • મરી ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • સૂકી મેથી ના પાન 1-2 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ગરમ તેલ  1-2 ચમચી + તરવા માટે તેલ

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત | ghau ni farsi puri

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સર જારમાં મરી અને જીરું લઈ અધ કચરા પીસી લ્યો  હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં હાથ થી મસળી ને મેથી નાખો સાથે જીરું મરી પીસેલા એ નાખો અને હળદર, સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં ગરમ તેલ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો તેલ થોડુ ઠંડુ થાય એટલે હાથ થી મસળી લ્યો ત્યાર બાદ થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને એક ચમચી તેલ નાખી બાંધેલા લોટ ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક મૂકી દયો

અડધા કલાક પછી લોટ ને ફરી મસળી લ્યો અને એના નાના નાના લુવા કરી નાની નાની પાતળી પુરી બનાવી લ્યો અથવા મોટો લુવો લઈ પાતળી મોટી રોટલી બનાવી ને વાટકા થી ગોળ ગોળ કટ કરી લ્યો અથવા મોટી પાતળી રોટલી બનાવી લાંબી લાંબી કાપી કટકા કરો અથવા ત્રિકોણ કે ડાયમંડ કટ ના કટકા કરી લ્યો ને એમાં કાંટા ચમચી વડે કાણા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પુરી નાખી ધીમા તાપે એક બાજુ થોડી વાર તરી લ્યો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ ચડાવી લ્યો આમ બને બાજુ ઉથલાવી ઉથલાવી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો

 ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજી તૈયાર કરેલ પુરી ને પણ ગોલ્ડન તરી લ્યો અને તરેલ પુરી ને બિલકુલ ઠંડી થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને સવાર સાંજ ના નાસ્તામાં  મજા લ્યો ઘઉંના લોટની ફરશી પુરી

ghau na lot ni farsi puri recipe in gujarati notes

  • લોટ બાંધતી વખતે લોટ માં ઘી અથવા તેલ નું મોં નાખવાથી પુરી અંદર થી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે
  • પડ વારી પુરી કરવા એમાં ઘઉંના લોટ અને ઘી ની સ્લરી બનાવી લગાવી ફોલ્ડ કરી ને તૈયાર કરી ને તમે પડ વારી ઘઉં ની પૂરી પણ તૈયાર કરી શકો છો
  • પુરી ને ધીમા તાપે તરવી જેથી પુરી અંદર સુંધી બરોબર ચડી જાય ને લાંબો સમય સુંધી ક્રિસ્પી રહે

ghau ni farsi puri banavani rit | ghau na lot ni farsi puri banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર  mrudula’s cookbook ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ghau na lot ni farsi puri recipe in gujarati | ઘઉં ના લોટ ની ફરસી પુરી

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત - ghau ni farsi puri banavani rit - ghau na lot ni farsi puri banavani rit - ghau na lot ni farsi puri recipe in gujarati - ઘઉં ના લોટ ની ફરસી પુરી - ghav na lot ni farsi puri - ghau ni farsi puri

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત | ghau ni farsi puri banavani rit | ghau na lot ni farsi puri recipe in gujarati | ghau na lot ni farsi puri banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત – ghau na lot ni farsi puri banavani rit શીખીશું. આ પુરી મેંદા ની પુરી કરતા હેલ્થીબને છે અને ખાવા પણ ખૂબ ટેસ્ટી બને છે તો ચાલો ghau ni farsi puri banavani rit – ghau na lot ni farsi puri recipe in gujarati શીખીએ
3 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 પાટલો
  • 1 વેલણ
  • 1 કડાઈ

Ingredients

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવા જરૂરીસામગ્રી | ghau ni farsi puri ingredients

  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી મરી
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી સૂકી મેથી ના પાન
  • 1 ચમચી સફેદ તલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1-2 ચમચી ગરમ તેલ  + તરવા માટે તેલ

Instructions

ઘઉં ના લોટ ની ફરસી પુરી | ghau ni farsi puri | ghav na lot ni farsi puri | ghau ni farsi puri banavani rit

  • ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવા માટે સૌપ્રથમ એક મિક્સર જારમાં મરી અને જીરું લઈ અધ કચરા પીસી લ્યો  હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી નેલ્યો એમાં હાથ થી મસળી ને મેથી નાખો સાથે જીરું મરી પીસેલા એ નાખો અને હળદર,સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં ગરમ તેલ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો તેલ થોડુ ઠંડુ થાય એટલે હાથ થી મસળી લ્યો ત્યાર બાદ થોડું પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો અને એક ચમચી તેલ નાખી બાંધેલા લોટ ને મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને અડધો કલાક મૂકી દયો
  • અડધા કલાક પછી લોટ ને ફરી મસળી લ્યો અને એના નાના નાના લુવા કરી નાની નાની પાતળી પુરી બનાવી લ્યો અથવા મોટો લુવો લઈ પાતળી મોટી રોટલી બનાવી ને વાટકા થી ગોળ ગોળ કટ કરી લ્યો અથવા મોટી પાતળી રોટલી બનાવી લાંબી લાંબી કાપી કટકા કરો અથવા ત્રિકોણ કે ડાયમંડ કટ ના કટકાકરી લ્યો ને એમાં કાંટા ચમચી વડે કાણા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પુરી નાખી ધીમા તાપે એક બાજુ થોડી વાર તરી લ્યો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ ચડાવી લ્યો આમ બને બાજુ ઉથલાવી ઉથલાવી ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો
  •  ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો ને બીજીતૈયાર કરેલ પુરી ને પણ ગોલ્ડન તરી લ્યો અને તરેલ પુરી ને બિલકુલ ઠંડી થવા દયો ત્યારબાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લો અને સવાર સાંજ ના નાસ્તામાં  મજા લ્યો ઘઉંના લોટની ફરશી પુરી

ghau na lot ni farsi puri recipe in gujarati notes

  • લોટ બાંધતી વખતે લોટ માં ઘી અથવા તેલ નું મોં નાખવાથી પુરી અંદર થી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી બનશે
  • પડ વારી પુરી કરવા એમાં ઘઉંના લોટ અને ઘી ની સ્લરી બનાવી લગાવી ફોલ્ડ કરી ને તૈયાર કરી ને તમેપડ વારી ઘઉં ની પૂરી પણ તૈયાર કરી શકો છો
  • પુરીને ધીમા તાપે તરવી જેથી પુરી અંદર સુંધી બરોબર ચડી જાય ને લાંબો સમય સુંધી ક્રિસ્પી રહે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

નમક પારા બનાવવાની રીત | namak para banavani rit | namak para recipe in gujarati

કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati

surti locho recipe in gujarati | સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani recipe | surti locho banavani rit

સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati | samosa banavani rit gujarati | samosa recipe in gujarati

ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | ghughra recipe in gujarati | tikha ghughra banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.