Home Blog Page 8

Soji na Biscuit : સોજી ના બિસ્કીટ બનાવવાની રેસીપી

મિત્રો આજે આપણે સોજી ના બિસ્કીટ શીખીશું. આ બિસ્કીટ બજાર ના બિસ્કીટ કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે અને એક વખત બનાવી લાંબા સમય સુંધી સાચવી શકાય છે. જો તમે તમારા બાળકો ને કઈક સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી ખવડાવવા માંગતા હો તો ચોક્કસ એક વખત આ Soji na Biscuit banavani recipe ઘરે બનાવી ખવડાવી શકો છો. તેમજ આવતા દિવાળી ના તહેવાર પર તૈયાર કરી આવનાર મહેમાન ને પણ ખવડાવી શકો છો.

સોજી ના બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી

  • દહીં ½ કપ
  • સોજી 2 કપ
  • પીસેલી ખાંડ ¾ કપ
  • સૂકા નારિયળ નું છીણ 4-5 ચમચી
  • ઘી 4-5 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • કાજુ ના કટકા 1-2 ચમચી
  • બદામ ના કટકા 1 ચમચી
  • મીઠું 1-2 ચપટી
  • તરવા માટે તેલ

Soji na Biscuit banavani recipe

સોજી ના બિસ્કીટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો. દહીં ને બરોબર મિક્સ કરી સ્મુથ કરી લ્યો દહીં સ્મુથ થાય ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી ઓગળી લ્યો. ખાંડ દહીં સાથે મિક્સ થઈ ઓગળી જાય ત્યાર બાદ એટલે એમાં સૂકા નારિયળ નું છીણ નાખીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એલચી પાઉડર, મીઠું અને ઘી નાખી ફરીથી બરોબર મિક્સ કરો.

હવે દહીં ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો હવે મિક્સર જારમાં સોજી નાખી સોજી ને પીસી લ્યો અને એક બાજુ મૂકેલા દહીં ના મિશ્રણ માં પીસેલી સોજી નાખો સાથે બદામ ના કટકા અને કાજુના કટકા નાખી હલકા હાથે ગમે તે એક બાજુ જ હલાવતા રહી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ઢાંકી ને અડધો કલાક ફ્રીઝ માં મૂકી દયો.

અડધા કલાક પછી મિશ્રણ બહાર કાઢી હલકા હાથે મિક્સ કરી સ્મુથ લોટ બાંધી લ્યો અને ને ત્રણ ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ બાકી માં ભાગ ને ફ્રીઝ માં મૂકો. હવે બહાર રાખેલ મિશ્રણ નો લાંબો મીડીયમ સાઇઝ નો રોલ બનાવી લ્યો અને ચાકુ થી કાપા કરી લ્યો અને પ્લેટ માં મૂકી ફ્રીઝ માં મૂકો. આમ બધા મિશ્રણ માંથી રોલ બનાવી લઈ ચાકુથી કાપી કટકા કરી પ્લેટ માં મૂકતા જાઓ.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં ફ્રીઝ માંથી કાઢી તેલ માં નાખી બે ચાર મિનિટ હલાવ્યા વગર એમજ તરવા દયો ચાર પાંચ મિનિટ પછી હલકા હાથે ઉથલાવી લ્યો આમ બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલકા હાથે ઉથલાવી તરી લ્યો અને લાઈટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો.

આમ થોડા થોડા અથવા એક વખત માં કડાઈ માં સમાય એટલા કટકા નાખતા જઈ લાઈટ ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ તૈયાર બિસ્કીટ ને ઠંડા થવા દયો. બિસ્કીટ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો સોજી ના બિસ્કીટ.

Soji Biscuit recipe notes

  • પીસેલી ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • બિસ્કીટ ને મિડીયમ ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સોજી ના બિસ્કીટ બનાવવાની રેસીપી

સોજી ના બિસ્કીટ - Soji na Biscuit - સોજી ના બિસ્કીટ બનાવવાની રેસીપી - Soji na Biscuit banavani recipe

Soji na Biscuit banavani recipe

મિત્રો આજે આપણે સોજી ના બિસ્કીટ શીખીશું. આ બિસ્કીટ બજાર ના બિસ્કીટ કરતા પણ વધુ સ્વાદિષ્ટ લાગે છે અને એક વખત બનાવીલાંબા સમય સુંધી સાચવી શકાય છે. જો તમે તમારા બાળકો ને કઈક સ્વાદિષ્ટની સાથે હેલ્થી ખવડાવવા માંગતા હો તો ચોક્કસ એક વખત આ Soji na Biscuit banavani recipe ઘરે બનાવી ખવડાવી શકો છો. તેમજ આવતા દિવાળી ના તહેવાર પર તૈયાર કરી આવનાર મહેમાન ને પણ ખવડાવી શકો છો.
2 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તપેલી

Ingredients

સોજી ના બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ દહીં
  • 2 કપ સોજી
  • ¾ કપ પીસેલી ખાંડ
  • 4-5 ચમચી સૂકા નારિયળ નું છીણ
  • 4-5 ચમચી ઘી
  • ½ ચમચી એલચી પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 1-2 ચમચી કાજુ ના કટકા
  • 1 ચમચી બદામ ના કટકા
  • 1-2 ચપટી મીઠું
  • તરવા માટે તેલ

Instructions

Soji na Biscuit banavani recipe

  • સોજી ના બિસ્કીટ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં લ્યો. દહીં ને બરોબર મિક્સ કરી સ્મુથ કરી લ્યો દહીં સ્મુથ થાય ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી ઓગળી લ્યો. ખાંડ દહીં સાથે મિક્સ થઈ ઓગળી જાય ત્યાર બાદ એટલે એમાં સૂકા નારિયળ નું છીણ નાખીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એલચી પાઉડર, મીઠું અને ઘી નાખી ફરીથી બરોબર મિક્સ કરો.
  • હવે દહીં ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો હવે મિક્સર જારમાં સોજી નાખી સોજી ને પીસી લ્યો અને એક બાજુ મૂકેલા દહીં ના મિશ્રણ માં પીસેલી સોજી નાખો સાથે બદામ ના કટકા અને કાજુના કટકા નાખી હલકા હાથે ગમે તે એક બાજુ જ હલાવતા રહી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ઢાંકી ને અડધો કલાક ફ્રીઝ માં મૂકી દયો.
  • અડધા કલાક પછી મિશ્રણ બહાર કાઢી હલકા હાથે મિક્સ કરી સ્મુથ લોટ બાંધી લ્યો અને ને ત્રણ ભાગ કરી લ્યો અને એક ભાગ લઈ બાકી માં ભાગ ને ફ્રીઝ માં મૂકો. હવે બહાર રાખેલ મિશ્રણ નો લાંબો મીડીયમ સાઇઝ નો રોલ બનાવી લ્યો અને ચાકુ થી કાપા કરી લ્યો અને પ્લેટ માં મૂકી ફ્રીઝ માં મૂકો. આમ બધા મિશ્રણ માંથી રોલ બનાવી લઈ ચાકુથી કાપી કટકા કરી પ્લેટ માં મૂકતા જાઓ.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે એમાં ફ્રીઝ માંથી કાઢી તેલ માં નાખી બે ચાર મિનિટ હલાવ્યા વગર એમજ તરવા દયો ચાર પાંચ મિનિટ પછી હલકા હાથે ઉથલાવી લ્યો આમ બને બાજુ લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી હલકા હાથે ઉથલાવી તરી લ્યો અને લાઈટ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો.
  • આમ થોડા થોડા અથવા એક વખત માં કડાઈ માં સમાય એટલા કટકા નાખતા જઈ લાઈટ ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ તૈયાર બિસ્કીટ ને ઠંડા થવા દયો. બિસ્કીટ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો સોજી ના બિસ્કીટ.

Soji Biscuit recipe notes

  • પીસેલી ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • બિસ્કીટ ને મિડીયમ ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Veg Kurma ni recipe : વેજ કુરમા બનાવવાની રેસીપી

મિત્રો આજે વેજ કુરમા બનાવવાની રીત શીખીશું. જેને તમે વેજીટેબલ સાગુ કે મિક્સ વેજીટેબલ સાગું પણ કહેવાય છે આ શાક સાઉથ ઇન્ડિયન સ્વાદ નું બને છે જેમાં અલગ અલગ ઘણા શાક નાખવામાં આવે છે અને ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગશે અને નાના મોટા બધા ને પસંદ આવશે. આ શાક ને તમે ભાત, રોટલી, પરોઠા અને પૂરી સાથે સર્વ કરી શકો છો તો ચાલો Veg Kurma ni recipe શીખીએ.

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • લીલા નારિયળ નું છીણ 1 કપ
  • ફોતરા વગરની દાળિયા દાળ 2-3 ચમચી
  • કાજુ 8-10
  • તજ નો ટુકડો 1 નાનો
  • એલચી 2
  • લવિંગ 1-2
  • જીરું 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • લસણ ની કણી 4-5
  • આદુ નો કટકો ½ ઇંચ
  • લીલા મરચા સુધારેલા 4-5
  • મીઠા લીમડા ના પાન 10-12
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • ફુદીના ના પાંદ 15-20
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

શાક માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • મિડીયમ સુધારેલ બટાકા 1
  • ગાજર સુધારેલ 1
  • ફણસી સુધારેલ 1 કપ
  • વટાણા ¼ કપ
  • ઝીણા સમારેલા ટામેટા 2-3
  • ગરમ મસાલો ½ ચમચી
  • પાણી 1-2 કપ

વેજ કુરમા બનાવવાની રેસીપી

વેજ કુરમા બનાવવા સૌપ્રથમ આપણે ગ્રેવી બનાવી તૈયાર કરી લેશું ત્યાર બાદ શાક નો વઘાર કરી એમાં તૈયાર કરેલી ગ્રેવી નાખી શાક ને બરોબર ચડાવી લેશું અને તૈયાર શાક ને રોટલી, નાન, પરોઠા કે પૂરી સાથે સર્વ કરીશું.

ગ્રેવી બનાવવાની રીત

ગ્રેવી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં છીણેલું નારિયળ, ફોતરા વગરની દાળિયા દાળ, લીલા મરચા સુધારેલા, કાજુ, તજ નો ટુકડો, એલચી, લવિંગ, જીરું, વરિયાળી, લસણ ની કણી, આદુ નો કટકો, મીઠા લીમડા ના પાંદ, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. હવે ગ્રેવી માટે એમાં અડધો થી એક કપ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો અને ગ્રેવી બનાવી લ્યો.

શાક બનાવવા માટેની રીત

કુરમા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો રાઈ જીરું તતડી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો ડુંગળી લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સમારેલા બટાકા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.

ચાર મિનિટ પછી એમાં સુધારેલ ફણસી , ગાજરના કટકા, વટાણા અને ઝીણા સમારેલા ટામેટા સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો. શાક ને પાંચ સાત મિનિટ શેકી લીધા બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને બધા શાક ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

પાંચ સાત મિનિટ પછી એમાં પીસી રાખેલ ગ્રેવી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સાથે ગરમ મસાલો નાખી ગ્રેવી સાથે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને તૈયાર શાક ને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે વેજ કુરમા.

Veg Kurma recipe notes

  • અહી તમે શાક માં તમારી પસંદ ના બીજા શાક પણ ઝીણા સમારી નાખી શકો છો.
  • જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Veg Kurma ni recipe

વેજ કુરમા - Veg Kurma - વેજ કુરમા બનાવવાની રેસીપી - Veg Kurma ni recipe

Veg Kurma ni recipe

મિત્રો આજે વેજ કુરમા બનાવવાની રીત શીખીશું. જેને તમે વેજીટેબલ સાગુ કે મિક્સ વેજીટેબલ સાગું પણ કહેવાય છે આ શાક સાઉથ ઇન્ડિયન સ્વાદ નું બને છે જેમાંઅલગ અલગ ઘણા શાક નાખવામાં આવે છે અને ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગશે અને નાના મોટા બધાને પસંદ આવશે. આ શાક ને તમે ભાત, રોટલી, પરોઠા અનેપૂરી સાથે સર્વ કરી શકો છો તો ચાલો Veg Kurma ni recipe શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા નારિયળ નું છીણ
  • 2-3 ચમચી ફોતરા વગરની દાળિયા દાળ
  • 8-10 કાજુ
  • 1 નાનો તજ નો ટુકડો
  • 2 એલચી
  • 1-2 લવિંગ
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • 4-5 લસણ ની કણી
  • ½ ઇંચ આદુ નો કટકો
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 10-12 મીઠા લીમડા ના પાન
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 15-20 ફુદીના ના પાંદ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

શાક માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 મિડીયમ સુધારેલ બટાકા
  • 1 ગાજર સુધારેલ
  • 1 કપ ફણસી સુધારેલ
  • ¼ કપ વટાણા
  • 2-3 ઝીણા સમારેલા ટામેટા
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1-2 કપ પાણી

Instructions

Veg Kurma ni recipe

  • વેજ કુરમા બનાવવા સૌપ્રથમ આપણે ગ્રેવી બનાવી તૈયાર કરી લેશું ત્યાર બાદ શાક નો વઘાર કરી એમાં તૈયાર કરેલી ગ્રેવી નાખી શાક ને બરોબર ચડાવી લેશું અને તૈયાર શાક ને રોટલી, નાન, પરોઠા કે પૂરી સાથે સર્વ કરીશું.

ગ્રેવી બનાવવાની રીત

  • ગ્રેવી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં છીણેલું નારિયળ, ફોતરા વગરની દાળિયા દાળ, લીલા મરચા સુધારેલા, કાજુ, તજ નો ટુકડો, એલચી, લવિંગ, જીરું, વરિયાળી, લસણ ની કણી, આદુ નો કટકો, મીઠા લીમડા ના પાંદ, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ અને સ્વાદ મુજબ મીઠું નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો. હવે ગ્રેવી માટે એમાં અડધો થી એક કપ પાણી નાખી ફરીથી બરોબર પીસી લ્યો અને ગ્રેવી બનાવી લ્યો.

શાક બનાવવા માટેની રીત

  • કુરમા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું નાખી તતડાવી લ્યો રાઈ જીરું તતડી જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકી લ્યો ડુંગળી લાઈટ ગોલ્ડન થાય એટલે એમાં ઝીણા સમારેલા બટાકા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો.
  • ચાર મિનિટ પછી એમાં સુધારેલ ફણસી , ગાજરના કટકા, વટાણા અને ઝીણા સમારેલા ટામેટા સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો. શાક ને પાંચ સાત મિનિટ શેકી લીધા બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો અને ઢાંકી ને બધા શાક ચડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • પાંચ સાત મિનિટ પછી એમાં પીસી રાખેલ ગ્રેવી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને સાથે ગરમ મસાલો નાખી ગ્રેવી સાથે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અને તૈયાર શાક ને ગરમ ગરમ સર્વ કરો. તો તૈયાર છે વેજ કુરમા.

Veg Kurma recipe notes

  • અહી તમે શાક માં તમારી પસંદ ના બીજા શાક પણ ઝીણા સમારી નાખી શકો છો.
  • જો તમે લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

White Sauce Macaroni Pasta : વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવાની રીત

પાસ્તા ત્રણ પ્રકારની ગ્રેવી માં તૈયાર થતાં હોય છે વ્હાઈટ, પિંક અને રેડ ગ્રેવી. જેમાંથી આપણે ઘરે વધારે પડતાં રેડ ગ્રેવી પાસ્તા બનાવતા હોઈએ છીએ અને બાકી ની પિંક અને વ્હાઇટ ગ્રેવી વાળા પાસ્તા બહાર જઈએ ત્યારે મંગવતા હોઈએ છીએ કેમકે આપણે વ્હાઇટ ગ્રેવી કેમ બનશે ને સારી બનશે કે નહિ એ મુજવણ હોય છે તો આજ બહાર જેવોજ વ્હાઈટ સોસ ઘરે બનાવતા શીખીશું અને વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા White Sauce Macaroni Pasta banavani rit શીખીએ.

સોસ બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • ઘઉંનો લોટ 2-3 ચમચી
  • દૂધ 1 ½ કપ
  • મિક્સ હર્બસ ½ ચમચી
  • રેડ ચીલી ફ્લેક્સ ½  ચમચી
  • પ્રોસેસ ચીઝ 1-2 ક્યૂબ
  • પાણી જરૂર મુજબ

પાસ્તા માટેની સામગ્રી

  • મેક્રોની પાસ્તા 2 કપ
  • ઝીણું સમારેલું લસણ 1 ચમચી
  • ઝીણા સમારેલા કેપ્સીકમ ¼  કપ
  • મરી પાઉડર ⅛ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼  કપ
  • ઝીણું સમારેલું ગાજર ¼  કપ
  • બાફેલી મકાઈ ના દાણા ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

White Sauce Macaroni Pasta banavani rit

વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં એક થી દોઢ ચમચી મીઠું નાખો અને ત્યાર બાદ બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં મેક્રોની પાસ્તા નાખી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ચારણીમાં નાખી નિતારી લ્યો અને ત્યાર બાદ ઠંડુ પાણી નાખી ધોઇ લ્યો અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર બીજી કડાઈમાં એક ને ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી મિક્સ કરી શેકી લ્યો લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી મિક્સ કરી એક થી બે મિનિટ શેકી લ્યો. ડુંગળી શેકાઈ ને થોડી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ અને ગાજર અને બાફેલી મકાઈ  નાખી મિક્સ કરી શેકી લ્યો.

બધી સામગ્રી ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું સ્વાદ મરી પાઉડર નાખી મિક્સ કરો અને કડાઈ ને એક બાજુ મૂકો. હવે બીજી કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને હલાવતા રહી લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો લોટ શેકી લીધા બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.

લોટ માં ગાંઠા ના રહે એમ મિક્સ કરો ત્યાર બાદ એમાં દૂધ નાખતા જઈ મિક્સ કરતા જાઓ. ત્યાર બાદ બરોબર મિક્સ કરતા જઈ સોસ ને ચડાવી લ્યો. સોસ ઉકળવા લાગે એટલે એમાં છીણેલું ચીઝ, સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બસ નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ ચડાવી લ્યો .

હવે એમાં શેકી રાખેલ શાક અને બાફી રાખેલ મેક્રોની પાસ્તા નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો અને સોસ સાથે એક બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો વ્હાઈટ સોસ પાસ્તા.

Pasta recipe notes

  • પાસ્તા તમે સોજી ના અથવા ઓટ્સ ના અથવા તમારા પાસે હોય એ કોઈ પણ વાપરી શકો છો
  • જો તમને પાસ્તા માં શાક ભાજી ના પસંદ હોય તો એ સ્કિપ પણ કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવાની રીત

વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા - White Sauce Macaroni Pasta - વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવાની રીત - White Sauce Macaroni Pasta banavani rit

White Sauce Macaroni Pasta banavani rit

પાસ્તા ત્રણ પ્રકારની ગ્રેવી માં તૈયાર થતાં હોય છે વ્હાઈટ, પિંક અને રેડગ્રેવી. જેમાંથી આપણે ઘરે વધારે પડતાં રેડગ્રેવી પાસ્તા બનાવતા હોઈએ છીએ અને બાકી ની પિંક અને વ્હાઇટ ગ્રેવી વાળા પાસ્તા બહારજઈએ ત્યારે મંગવતા હોઈએ છીએ કેમકે આપણે વ્હાઇટ ગ્રેવી કેમ બનશે ને સારી બનશે કે નહિએ મુજવણ હોય છે તો આજ બહાર જેવોજ વ્હાઈટ સોસ ઘરે બનાવતા શીખીશું અને વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા White Sauce Macaroni Pasta banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સોસ બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 2-3 ચમચી ઘઉંનો લોટ
  • 1 ½ કપ દૂધ
  • ½ ચમચી મિક્સ હર્બસ
  • ½ ચમચી રેડ ચીલી ફ્લેક્સ
  • 1-2 ક્યૂબ પ્રોસેસ ચીઝ
  • પાણી જરૂર મુજબ

પાસ્તા માટેની સામગ્રી

  • 2 કપ મેક્રોની પાસ્તા
  • 1 ચમચી ઝીણું સમારેલું લસણ
  • ¼ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
  • ચમચી મરી પાઉડર
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ કપ ઝીણું સમારેલું ગાજર
  • ¼ કપ બાફેલી મકાઈ ના દાણા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

White Sauce Macaroni Pasta banavani rit

  • વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં એક થી દોઢ ચમચી મીઠું નાખો અને ત્યાર બાદ બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો. હવે એમાં મેક્રોની પાસ્તા નાખી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી ગેસ બંધ કરી ચારણીમાં નાખી નિતારી લ્યો અને ત્યાર બાદ ઠંડુ પાણી નાખી ધોઇ લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર બીજી કડાઈમાં એક ને ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ નાખી મિક્સ કરી શેકી લ્યો લસણ થોડું શેકાઈ જાય એટલે એમાં ઝીણી સુધારેલી ડુંગળી મિક્સ કરી એક થી બે મિનિટ શેકી લ્યો. ડુંગળી શેકાઈ ને થોડી નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા કેપ્સીકમ અને ગાજર અને બાફેલી મકાઈ નાખી મિક્સ કરી શેકી લ્યો.
  • બધી સામગ્રી ને બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું સ્વાદ મરી પાઉડર નાખી મિક્સ કરો અને કડાઈ ને એક બાજુ મૂકો. હવે બીજી કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે એમાં ઘઉંનો લોટ ચાળી ને નાખો અને હલાવતા રહી લાઈટ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો લોટ શેકી લીધા બાદ એમાં અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
  • લોટ માં ગાંઠા ના રહે એમ મિક્સ કરો ત્યાર બાદ એમાં દૂધ નાખતા જઈ મિક્સ કરતા જાઓ. ત્યાર બાદ બરોબર મિક્સ કરતા જઈ સોસ ને ચડાવી લ્યો. સોસ ઉકળવા લાગે એટલે એમાં છીણેલું ચીઝ, સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બસ નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ ચડાવી લ્યો .
  • હવે એમાં શેકી રાખેલ શાક અને બાફી રાખેલ મેક્રોની પાસ્તા નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો અને સોસ સાથે એક બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગરમ ગરમ સર્વ કરો વ્હાઈટ સોસ પાસ્તા.

Pasta recipe notes

  • પાસ્તા તમે સોજી ના અથવા ઓટ્સ ના અથવા તમારા પાસે હોય એ કોઈ પણ વાપરી શકો છો
  • જો તમને પાસ્તા માં શાક ભાજી ના પસંદ હોય તો એ સ્કિપ પણ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

તગાર બનાવવાની રેસીપી | બુરા ખાંડ ની રેસીપી | bura khand

નમસ્તે મિત્રો આજે આપણે તગાર / બુરા ખાંડ બનાવવાની રીત શીખીશું. આપણે જ્યારે પણ બહાર થી મીઠાઈ લઈ આવીએ ત્યારે એક પ્રશ્ન હમેશા થાય કે હલવાઇ ની ખાંડ કેમ આટલી દાણીદાર કરતા હસે. તો આજ આપણે હલવાઈ લોકો મીઠાઈ બનાવવા જે ખાંડ વાપરે છે એ ખાંડ ઘરે બનાવી બજાર થી પણ ઘણી સારી મીઠાઈ ઘરે તૈયાર કરી મજા લઇ શકો છો અને  આ દિવાળી પર ઘરે બજાર જેવી મીઠાઈ બનાવી મજા લઈ શકો છો. તો ચાલો tagar recipe – bura khand banavani rit શીખીએ.

તગાર બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ 4 કપ
  • પાણી 1 કપ
  • ઘી 1-2 ચમચી

તગાર બનાવવાની રેસીપી | બુરા ખાંડ ની રેસીપી

તગાર / બુરા ખાંડ બનાવવા સૌથી પહેલા જાડા તળિયાવાળી કડાઈમાં ખાંડ લ્યો એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ધીમા તાપે ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ બિલકુલ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહી મિક્સ કરતા રહો અને સાત થી આઠ મિનિટ ઉકાળી લ્યો અને ખાંડ ઓગળી ને ઉકળવા લાગે એટલે ગેસ મિડીયમ ફૂલ કરી હલાવતા રહો.

હવે મિડીયમ તાપે બીજી સાત મિનિટ હલાવતા રહો અને પાંચ મિનિટ પછી બે ચમચી ઘી નાખી મિક્સ કરી હલાવતા રહો. ઘી નાખ્યા પછી બીજી બે ચાર મિનિટ હલાવો,

ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને હવે ચમચા થી હલાવતા રહો અને જો કોઈ મોટા ગાંઠા હોય તો એને તોડતા રહો. આમ ગેસ પરથી ઉતર્યા પછી હલાવવાનું બંધ ના કરવું નહિતર ચાસણી જામી ને કઠણ પાણા જેવી બની જસે.

ખાંડ ને હલાવતા રહી તોડતા રહેશો તો ગાંઠા નહિ બને ઘણા. બુરા ખાંડ બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ ચારણી થી ચાળી લઈ બનેલા ગાંઠા ને તોડી તોડી ચાળી લ્યો,

ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ મીઠાઈ બનાવી હોય ત્યારે વાપરી શકો છો અને આ તગાર / બુરા ખાંડ નો ઉપયોગ તમે ચાર પાંચ મહિના સુંધી કરી શકો છો. તો તૈયાર છે તગાર / બુરા ખાંડ.

Tagar recipe notes

  • તગાર / બુરા ખાંડ બનાવતી વખતે જો મોટા મોટા ગાંઠા રહી ગયા હોય તો એક વખત મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી ને તોડી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bura khand recipe | tagar recipe

તગાર બનાવવાની રેસીપી - બુરા ખાંડ ની રેસીપી - bura khand

bura khand recipe | tagar recipe

નમસ્તે મિત્રો આજે આપણે તગાર / બુરા ખાંડ બનાવવાની રીત શીખીશું. આપણે જ્યારે પણ બહારથી મીઠાઈ લઈ આવીએ ત્યારે એક પ્રશ્ન હમેશા થાય કે હલવાઇ ની ખાંડ કેમ આટલી દાણીદાર કરતાહસે. તો આજ આપણે હલવાઈ લોકો મીઠાઈ બનાવવા જે ખાંડ વાપરે છે એખાંડ ઘરે બનાવી બજાર થી પણ ઘણી સારી મીઠાઈ ઘરે તૈયાર કરી મજા લઇ શકો છો અને  આ દિવાળી પર ઘરે બજાર જેવી મીઠાઈબનાવી મજા લઈ શકો છો. તો ચાલો tagar recipe – bura khand banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 કપ

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ

Ingredients

તગાર બનાવવા જરૂરી સામગ્રી

  • 4 કપ ખાંડ
  • 1 કપ પાણી
  • 1-2 ચમચી ઘી

Instructions

તગાર બનાવવાની રેસીપી | બુરા ખાંડ ની રેસીપી

  • તગાર / બુરા ખાંડ બનાવવા સૌથી પહેલા જાડા તળિયાવાળી કડાઈમાં ખાંડ લ્યો એમાં પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ધીમા તાપે ખાંડ ને ઓગળી લ્યો. ખાંડ બિલકુલ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહી મિક્સ કરતા રહો અને સાત થી આઠ મિનિટ ઉકાળી લ્યો અને ખાંડ ઓગળી ને ઉકળવા લાગે એટલે ગેસ મિડીયમ ફૂલ કરી હલાવતા રહો.
  • હવે મિડીયમ તાપે બીજી સાત મિનિટ હલાવતા રહો અને પાંચ મિનિટ પછી બે ચમચી ઘી નાખી મિક્સ કરી હલાવતા રહો. ઘી નાખ્યા પછી બીજી બે ચાર મિનિટ હલાવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને હવે ચમચા થી હલાવતા રહો અને જો કોઈ મોટા ગાંઠા હોય તો એને તોડતા રહો. આમ ગેસ પરથી ઉતર્યા પછી હલાવવાનું બંધ ના કરવું નહિતર ચાસણી જામી ને કઠણ પાણા જેવી બની જસે.
  • ખાંડ ને હલાવતા રહી તોડતા રહેશો તો ગાંઠા નહિ બને ઘણા. બુરા ખાંડ બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ ચારણી થી ચાળી લઈ બનેલા ગાંઠા ને તોડી તોડી ચાળી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને જ્યારે પણ મીઠાઈ બનાવી હોય ત્યારે વાપરી શકો છો અને આ તગાર / બુરા ખાંડ નો ઉપયોગ તમે ચાર પાંચ મહિના સુંધી કરી શકો છો. તો તૈયાર છે તગાર / બુરા ખાંડ.

Tagar recipe notes

  • તગાર / બુરા ખાંડ બનાવતી વખતે જો મોટા મોટા ગાંઠા રહી ગયા હોય તો એક વખત મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં ફેરવી ને તોડી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

Shakkariya sabudana ni farali kheer : શક્કરિયા સાબુદાણા ની ફરાળી ખીર

નમસ્તે આપણે શક્કરિયા સાબુદાણા ની ફરાળી ખીર બનાવવાની રીત શીખીશું. આ ખીર તમે વ્રત વગર પણ બની ને ખાઈ શકો છો જે એકદમ ક્રીમી બની ને તૈયાર થાય છે જે ગરમ અને ઠંડી બને ખાવાની ખૂબ મજા આવે છે તો ચાલો Shakkariya sabudana ni farali kheer recipe શીખીએ.

શક્કરિયા સાબુદાણા ની ખીર બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • શક્કરિયા 300 ગ્રામ
  • સાબુદાણા ½ કપ
  • ખાંડ 6-7 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • ઘી 1-2 ચમચી
  • કેસર ના તાંતણા 10-15
  • કાજુ ની કતરણ 3-4 ચમચી
  • બદામ ની કતરણ 3-4 ચમચી
  • પિસ્તા ની કતરણ 2-3 ચમચી

શક્કરિયા સાબુદાણા ની ફરાળી ખીર બનાવવાની રીત

શક્કરિયા સાબુદાણા ની ફરાળી ખીર બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી ઢાંકી અડધા થી એક કલાક માટે પલાળી લ્યો.

હવે શક્કરિયા ને ધોઇ સાફ કરી લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો. કટકા કરેલ શક્કરિયા ને કુકર માં નાખી જરૂર મુજબ એક ગ્લાસ પાણી નાખો અને કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે ચાર સીટી વગાડી લ્યો.

ચાર સીટી વાગી જાય પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલા શક્કરિયા ને બારે કાઢી ઠંડા થવા દયો. અને ત્યાર બાદ શક્કરિયા ની છાલ ઉતારી છીણી વડે છીણી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે કાજુ , બદામ અને પીસ્તા ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લેશું. હવે એજ ગરમ ઘી માં પલાળી રાખેલ સાબુદાણા નાખી એક થી બે મિનિટ શેકી લ્યો.

સાબુદાણા ને શેકી લીધા બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે કેસરના તાંતણા  નાખી મિક્સ કરી લ્યો અને થોડી થોડી વારે હલાવતા રહો જેથી સાબુદાણા તરીયા માં ના ચોંટે આમ દસ થી બાર મિનિટ સાબુદાણા ને દૂધ સાથે બરોબર ચડી જાય ત્યાર બાદ એમાં બાફી રાખેલ શક્કરિયા ને છીણી વડે છીણી ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો.

અને ત્યાર બાદ ફરીથી પાંચ સાત મિનિટ ખીર ને ચડાવી લ્યો છેલ્લે એમાં શેકી રાખેલ કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ , એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ ગરમ ગરમ કે ઠંડી કરી મજા લ્યો ફરાળી શક્કરિયા સાબુદાણા ની ખીર.

Shakkariya sabudana ni kheer recipe notes

  • જો તમારે ફ્રીઝ માં રાખી ને ખીર નીનમજા લેવી હોય તો પા કપ થી અડધો કપ દૂધ વધારે નાખવું જેથી ઠંડી થાય એ પછી ખીર વધારે ઘટ્ટ ના લાગે.
  • જો તમે સાબુદાણા પલાળવા નું ભૂલી ગયા હો તો વધારે પાણી નાખી પંદર મિનિટ પલાળી લ્યો ત્યાર બાદ ચારણી માં નાખી વધારાનું પાણી નિતારી ને પણ વાપરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Shakkariya sabudana ni farali kheer banavani rit

શક્કરિયા સાબુદાણા ની ફરાળી ખીર - Shakkariya sabudana ni farali kheer શક્કરિયા સાબુદાણા ની ફરાળી ખીર બનાવવાની રીત - Shakkariya sabudana ni farali kheer banavani rit

Shakkariya sabudana ni farali kheer banavani rit

નમસ્તે આપણે શક્કરિયા સાબુદાણા ની ફરાળી ખીર બનાવવાનીરીત શીખીશું. આ ખીર તમે વ્રત વગર પણ બની ને ખાઈ શકોછો જે એકદમ ક્રીમી બની ને તૈયાર થાય છે જે ગરમ અને ઠંડી બને ખાવાની ખૂબ મજા આવે છેતો ચાલો Shakkariya sabudana ni farali kheer recipe શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

શક્કરિયા સાબુદાણા ની ખીર બનાવવા જરૂરી સામગ્રી

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 300 ગ્રામ શક્કરિયા
  • ½ કપ સાબુદાણા
  • 6-7 ચમચી ખાંડ
  • ½ ચમચી એલચી પાઉડર
  • 1-2 ચમચી ઘી
  • 10-15 કેસર ના તાંતણા
  • 3-4 ચમચી કાજુ ની કતરણ
  • 3-4 ચમચી બદામ ની કતરણ
  • 2-3 ચમચી પિસ્તા ની કતરણ

Instructions

Shakkariya sabudana ni farali kheer

  • શક્કરિયા સાબુદાણા ની ફરાળી ખીર બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો અને સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી ઢાંકી અડધા થી એક કલાક માટે પલાળી લ્યો.
  • હવે શક્કરિયા ને ધોઇ સાફ કરી લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો. કટકા કરેલ શક્કરિયા ને કુકર માં નાખી જરૂર મુજબ એક ગ્લાસ પાણી નાખો અને કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે ચાર સીટી વગાડી લ્યો.
  • ચાર સીટી વાગી જાય પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બાફેલા શક્કરિયા ને બારે કાઢી ઠંડા થવા દયો. અને ત્યાર બાદ શક્કરિયા ની છાલ ઉતારી છીણી વડે છીણી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે કાજુ , બદામ અને પીસ્તા ને ધીમા તાપે લાઈટ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લેશું. હવે એજ ગરમ ઘી માં પલાળી રાખેલ સાબુદાણા નાખી એક થી બે મિનિટ શેકી લ્યો.
  • સાબુદાણા ને શેકી લીધા બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો અને થોડી થોડી વારે હલાવતા રહો જેથી સાબુદાણા તરીયા માં ના ચોંટે આમ દસ થી બાર મિનિટ સાબુદાણા ને દૂધ સાથે બરોબર ચડી જાય ત્યાર બાદ એમાં બાફી રાખેલ શક્કરિયા ને છીણી વડે છીણી ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં ખાંડ નાખો અને મિક્સ કરી લ્યો.
  • અને ત્યાર બાદ ફરીથી પાંચ સાત મિનિટ ખીર ને ચડાવી લ્યો છેલ્લે એમાં શેકી રાખેલ કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ , એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને ત્યાર બાદ ગરમ ગરમ કે ઠંડી કરી મજા લ્યો ફરાળી શક્કરિયા સાબુદાણા ની ખીર.

Shakkariya sabudana ni kheer recipe notes

  • જો તમારે ફ્રીઝ માં રાખી ને ખીર નીનમજા લેવી હોય તો પા કપ થી અડધો કપ દૂધ વધારે નાખવું જેથી ઠંડી થાય એ પછી ખીર વધારે ઘટ્ટ ના લાગે.
  • જો તમે સાબુદાણા પલાળવા નું ભૂલી ગયા હો તો વધારે પાણી નાખી પંદર મિનિટ પલાળી લ્યો ત્યાર બાદ ચારણી માં નાખી વધારાનું પાણી નિતારી ને પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

Farali fruit salad : ફરાળી ફ્રુટ સલાડ બનાવવાની રીત

મિત્રો આજે આપણે ફરાળી ફ્રુટ સલાડ બનાવવાની રીત શીખીશું. આ ફ્રુટ સલાડ એકદમ ક્રીમી બની ને તૈયાર થશે અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એટલા માટે એમાં કોઈ પ્રકારના કસ્ટર્ડ પાઉડર નો ઉપયોગ નહીં કરીએ તો પણ એકદમ ટેસ્ટી બની ને તૈયાર થશે તો ચલો Farali fruit salad શીખીએ.

ફરાળી ફ્રુટ સલાડ માટેની જરૂરી સામગ્રી

  • પીસેલા સાબુદાણા 2 ચમચી
  • ફૂલ ક્રીમ દૂધ ½ લીટર
  • ખાંડ ½ કપ
  • કેસર ના તાંતણા 15-20
  • સફરજન ના કટકા ¼ કપ
  • કેળા ના કટકા ½ કપ
  • દાડમ ના દાણા ½ કપ
  • દ્રાક્ષ ના કટકા ¼ કપ
  • ચીકુ ના કટકા ¼ કપ
  • પિસ્તા ના કટકા 2 ચમચી
  • કીસમીસ 1-2 ચમચી
  • બદામ ના કટકા 2-3 ચમચી
  • કાજુના કટકા 3-4 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ

Farali fruit salad banavani rit

ફરાળી ફ્રુટ સલાડ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં સાબુદાણા નાખો અને જાર નું ઢાંકણ બંધ કરી સાબુદાણા નો સાવ ઝીણો પાઉડર બનાવી લ્યો અને ઝીણી ચારણી વડે ચાળી લ્યો ત્યાર બાદ એક વાટકામાં કાઢી લ્યો અને સાબુદાણા પલાળી શકાય એટલું પાણી નાખી મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી પાણી નાખો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે બે ચાર ચમચી દૂધ એક વાટકા માં કાઢી એમાં ક્રશ કરેલ કેસરના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ઉકળવા લાગે એટલે ઉકળતા દૂધ માં  પલાળી રાખેલ સાબુદાણા ની એક ચમચી નાખો અને મિક્સ કરી લ્યો.

ત્યારબાદ બીજી ચમચી સાબુદાણા નાખી દૂધ માં મિક્સ કરી લ્યો ત્યાર બાદ ત્રીજી ચમચી નાખી દૂધ માં મિક્સ કરો આમ થોડી થોડી માત્રા માં પલાળેલા સાબુદાણા નું મિશ્રણ નાખતા જઈ દૂધ સાથે બરોબર મિક્સ કરી હલાવતા રહો. દૂધ અને સાબુદાણા ને પાંચ સાત મિનિટ ચડવા દયો. સાત મિનિટ પછી એમાં કેસર વાળું દૂધ અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો.

હવે ખાંડ ઓગળી જાય એમ બીજી પાંચ મિનિટ દૂધ ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને તૈયાર દૂધ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો. દૂધ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં એક બે કલાક મૂકો અને ઠંડુ કરી લ્યો.

ઠંડા દૂધ માં કેળા ના કટકા, સફરજન ના કટકા, ચીકુના કટકા, દ્રાક્ષ ના કટકા, દાડમ ના દાણા નાખો સાથે ( ખાટા ના હોય એવા જે ફ્રુટ તમારા પાસે હોય એ બધા ને સુધારી ને નાખી શકો છો) એમાં કાજુના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા, કીસમીસ નાખી મિક્સ કરી લ્યો અને ઠંડી ઠંડી મજા લ્યો ફરાળી ફ્રુટ સલાડ.

fruit salad notes

  • અહી બને ત્યાં સુંધી ખાટા ફળ દૂધ માં ના નાખવા નહિતર દૂધ ઝડપથી ખરાબ થઈ જશે.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી ફ્રુટ સલાડ બનાવવાની રીત

ફરાળી ફ્રુટ સલાડ - Farali fruit salad - ફરાળી ફ્રુટ સલાડ બનાવવાની રીત - Farali fruit salad banavani rit

Farali fruit salad banavani rit

મિત્રો આજે આપણે ફરાળી ફ્રુટ સલાડ બનાવવાની રીત શીખીશું. આ ફ્રુટ સલાડએકદમ ક્રીમી બની ને તૈયાર થશે અને વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એટલા માટે એમાં કોઈ પ્રકારનાકસ્ટર્ડ પાઉડર નો ઉપયોગ નહીં કરીએ તો પણ એકદમ ટેસ્ટી બની ને તૈયાર થશે તો ચલો Farali fruit salad શીખીએ.
1 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 3 hours
Total Time: 3 hours 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફરાળી ફ્રુટ સલાડ માટેની જરૂરી સામગ્રી

  • 2 ચમચી પીસેલા સાબુદાણા
  • ½ લીટર ફૂલ ક્રીમ દૂધ
  • ½ કપ ખાંડ
  • 15-20 કેસર ના તાંતણા
  • ¼ કપ સફરજન ના કટકા
  • ½ કપ કેળા ના કટકા
  • ½ કપ દાડમ ના દાણા
  • ¼ કપ દ્રાક્ષ ના કટકા
  • ¼ કપ ચીકુ ના કટકા
  • 2 ચમચી પિસ્તા ના કટકા
  • 1-2 ચમચી કીસમીસ
  • 2-3 ચમચી બદામ ના કટકા
  • 3-4 ચમચી કાજુના કટકા
  • ¼ ચમચી એલચી પાઉડર
  • પાણી જરૂર મુજબ

Instructions

Farali fruit salad banavani rit

  • ફરાળી ફ્રુટ સલાડ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં સાબુદાણા નાખો અને જાર નું ઢાંકણ બંધ કરી સાબુદાણા નો સાવ ઝીણો પાઉડર બનાવી લ્યો અને ઝીણી ચારણી વડે ચાળી લ્યો ત્યાર બાદ એક વાટકામાં કાઢી લ્યો અને સાબુદાણા પલાળી શકાય એટલું પાણી નાખી મિક્સ કરી ઢાંકી એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી પાણી નાખો ત્યાર બાદ એમાં ફૂલ ક્રીમ દૂધ નાખી ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય એટલે બે ચાર ચમચી દૂધ એક વાટકા માં કાઢી એમાં ક્રશ કરેલ કેસરના તાંતણા નાખી મિક્સ કરી એક બાજુ મૂકો. હવે દૂધ ઉકળવા લાગે એટલે ઉકળતા દૂધ માં પલાળી રાખેલ સાબુદાણા ની એક ચમચી નાખો અને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ બીજી ચમચી સાબુદાણા નાખી દૂધ માં મિક્સ કરી લ્યો ત્યાર બાદ ત્રીજી ચમચી નાખી દૂધ માં મિક્સ કરો આમ થોડી થોડી માત્રા માં પલાળેલા સાબુદાણા નું મિશ્રણ નાખતા જઈ દૂધ સાથે બરોબર મિક્સ કરી હલાવતા રહો. દૂધ અને સાબુદાણા ને પાંચ સાત મિનિટ ચડવા દયો. સાત મિનિટ પછી એમાં કેસર વાળું દૂધ અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો.
  • હવે ખાંડ ઓગળી જાય એમ બીજી પાંચ મિનિટ દૂધ ને ઉકાળી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો અને તૈયાર દૂધ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો. દૂધ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં એક બે કલાક મૂકો અને ઠંડુ કરી લ્યો.
  • ઠંડા દૂધ માં કેળા ના કટકા, સફરજન ના કટકા, ચીકુના કટકા, દ્રાક્ષ ના કટકા, દાડમ ના દાણા નાખો સાથે ( ખાટા ના હોય એવા જે ફ્રુટ તમારા પાસે હોય એ બધા ને સુધારી ને નાખી શકો છો) એમાં કાજુના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા, કીસમીસ નાખી મિક્સ કરી લ્યો અને ઠંડી ઠંડી મજા લ્યો ફરાળી ફ્રુટ સલાડ.

fruit salad notes

  • અહી બને ત્યાં સુંધી ખાટા ફળ દૂધ માં ના નાખવા નહિતર દૂધ ઝડપથી ખરાબ થઈ જશે.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

churmu banavani rit | ચુરમુ બનાવવાની રીત

આ ચુરમુ રાજસ્થાની વાનગી દાળ બાટી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે અને ખાવા માં જેટલો ટેસ્ટી લાગે છે એટલો જ હેલ્થી પણ બને છે અને એક વખત બનાવી તમે ઘણા દિવસ એની મજા લઇ શકો છો તો ચાલો churmu banavani rit શીખીએ.

ચુરમુ બનાવવા જરૂરી સામગ્રી

  • કરકરો ઘઉંનો લોટ 2 કપ
  • ઘી ⅓  કપ
  • નવશેકું ઘી ¾ કપ
  • નવશેકું ગરમ પાણી ½ કપ
  • બદામ ની કતરણ 15-16
  • પિસ્તા 2-3 ચમચી
  • તગાર / બુરા ખાંડ ¾ કપ
  • એલચી પાઉડર 1-2 ચમચી

churmu banavani rit

ચુરમુ બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો કરકરો લોટ લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં પાંચ થી છ ચમચી / ⅓ કપ ઘી નાખી હાથ થી લોટ અને ઘી ને બરોબર મસળી ને મિક્સ કરી લ્યો. લોટ ને ઘી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડું થોડું કરી નવશેકું પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી તૈયાર કરી લ્યો.

બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈ માં એક ગ્લાસ પાણી ગરમ કરી એમાં પિસ્તા અને બદામ નાખી દસ મિનિટ ઉકાળો ત્યાર બાદ ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણીમાં નાખો અને ત્યાર બાદ ઠંડા પાણી માંથી પણ કાઢી લ્યો.

હવે પિસ્તા અને બદામની છાલ ઉતારી ચાકુથી કતરણ કરી લ્યો. હવે ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી થોડું ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી નાના નાના મુઠીયા બનાવી લ્યો અને ઘી થોડું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી તરી લ્યો.

મુઠીયા ને ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુંધી થોડી થોડી વારે હલાવતા રહો અને ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુધી તરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો અને બીજા મુઠીયા ને તરી લ્યો આમ બધા મુઠીયા તરી ને કાઢી લ્યો અને નાના કટકા કરી લ્યો. હવે થોડા થોડા કટકા ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.

આમ થોડા થોડા કરી બધા મુઠીયા ને પીસી લ્યો અને એમાં કોઈ મુઠીયા ના કટકા ના રહે એનું ધ્યાન રાખવું અને પીસેલા મુઠીયા ને ચારણી વડે ચાળી લ્યો. અને કથરોટ માં નાખી ઠંડો કરી લ્યો પીસેલા મુઠીયા પાઉડર ઠંડો થાય એટલે એમાં જ તગાર / બુરા ખાંડ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો  હવે એમાં નવશેકું થયેલ ઘી નાખી મિક્સ કરી લ્યો અને પિસ્તા બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ સર્વ કરો ચુરમું.

Churmu recipe notes

  • અહી તમે પાણી ગરમ કરતી વખતે એમાં બે ત્રણ ચમચી ગોળ નાખી ઉકાળી લઈ નવશેકું કરી વાપરશો તો ખૂબ ટેસ્ટી લાગે છે.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચુરમુ બનાવવાની રીત

ચુરમુ – Churmu - churmu banavani rit - ચુરમુ બનાવવાની રીત

churmu banavani rit

આ ચુરમુ રાજસ્થાની વાનગી દાળબાટી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે અને ખાવા માં જેટલો ટેસ્ટી લાગે છે એટલો જ હેલ્થી પણબને છે અને એક વખત બનાવી તમે ઘણા દિવસ એની મજા લઇ શકો છો તો ચાલો churmu banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ચુરમુ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ કરકરો ઘઉંનો લોટ
  • કપ ઘી
  • ¾ કપ નવશેકું ઘી
  • ½ કપ નવશેકું ગરમ પાણી
  • 15 બદામ ની કતરણ
  • 2-3 ચમચી પિસ્તા
  • ¾ કપ તગાર / બુરા ખાંડ
  • 1-2 ચમચી એલચી પાઉડર

Instructions

churmu banavani rit

  • ચુરમુ બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો કરકરો લોટ લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં પાંચ થી છ ચમચી / ⅓ કપ ઘી નાખી હાથ થી લોટ અને ઘી ને બરોબર મસળી ને મિક્સ કરી લ્યો. લોટ ને ઘી બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં થોડું થોડું કરી નવશેકું પાણી નાખતા જઈ મિડીયમ કઠણ લોટ બાંધી તૈયાર કરી લ્યો.
  • બાંધેલા લોટ ને ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈ માં એક ગ્લાસ પાણી ગરમ કરી એમાં પિસ્તા અને બદામ નાખી દસ મિનિટ ઉકાળો ત્યાર બાદ ગરમ પાણીમાંથી કાઢી ઠંડા પાણીમાં નાખો અને ત્યાર બાદ ઠંડા પાણી માંથી પણ કાઢી લ્યો.
  • હવે પિસ્તા અને બદામની છાલ ઉતારી ચાકુથી કતરણ કરી લ્યો. હવે ગેસ પર ધીમા તાપે એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી થોડું ગરમ થાય ત્યાં સુંધી બાંધેલા લોટ માંથી નાના નાના મુઠીયા બનાવી લ્યો અને ઘી થોડું ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી તરી લ્યો.
  • મુઠીયા ને ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુંધી થોડી થોડી વારે હલાવતા રહો અને ગોલ્ડન રંગ ના થાય ત્યાં સુધી તરી લ્યો અને બીજા વાસણમાં કાઢી લ્યો અને બીજા મુઠીયા ને તરી લ્યો આમ બધા મુઠીયા તરી ને કાઢી લ્યો અને નાના કટકા કરી લ્યો. હવે થોડા થોડા કટકા ને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.
  • આમ થોડા થોડા કરી બધા મુઠીયા ને પીસી લ્યો અને એમાં કોઈ મુઠીયા ના કટકા ના રહે એનું ધ્યાન રાખવું અને પીસેલા મુઠીયા ને ચારણી વડે ચાળી લ્યો. અને કથરોટ માં નાખી ઠંડો કરી લ્યો પીસેલા મુઠીયા પાઉડર ઠંડો થાય એટલે એમાં જ તગાર / બુરા ખાંડ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો હવે એમાં નવશેકું થયેલ ઘી નાખી મિક્સ કરી લ્યો અને પિસ્તા બદામ ની કતરણ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ સર્વ કરો ચુરમું.

Churmu recipe notes

  • અહી તમે પાણી ગરમ કરતી વખતે એમાં બે ત્રણ ચમચી ગોળ નાખી ઉકાળી લઈ નવશેકું કરી વાપરશો તો ખૂબ ટેસ્ટી લાગે છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી