Home Blog Page 79

દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit | dudhi no handvo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે એક રીડર દ્વારા પૂછવામા આવેલ પ્રશ્ન how to make dudhi no handvo ?  તો આજ  દુધી નો હાંડવો બનાવવાની રીત – dudhi no handvo banavani rit શીખીશું. If you like the recipe do subscribe   Food n Mood by Pooja YouTube channel on YouTube  આ હાંડવો ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે એથી એમ કહી શકાય કે ઇન્સ્ટન્ટ દૂધી નો હાંડવો તૈયાર થઈ જાય છે અને અચાનક લાગેલ ભૂખ માં કે આવેલ મહેમાન ને સર્વ કરવા માં ખૂબ ઉપયોગી થાય છે તો ચાલો dudhi no handvo recipe in gujarati શીખીએ.

દુધી નો હાંડવો બનાવવા જરૂરી સામગ્રી | dudhi no handvo ingredients in gujarati

  • છીણેલી દૂધી 300 ગ્રામ
  • સોજી 1 કપ
  • બેસન ¼ કપ
  • આદુ , લસણ ને લીલા મરચાની પેસ્ટ 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • અજમો ½ ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • દહી ¼ કપ
  • તેલ 1-2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • બેકિંગ સોડા ¼ ચમચી / ઇનો 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

હાંડવા ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • સૂકા લાલ મરચા 1-2

દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo recipe

દૂધી નો હાંડવો બનાવવા સૌ પ્રથમ કાચી દૂધીને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને એક વાસણમાં લ્યો એમાં સાફ કરેલ સોજી અને ચાળી ને બેસન નાખો

 ત્યાર બાદ એમાં આદુ , લસણ ને લીલા મરચાની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, લીલા ધાણા સુધારેલા, અજમો, લીંબુનો રસ, હળદર મીઠું સ્વાદ મુજબ અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો

હવે એક થાળી ને એક ચમચી તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખી ધમકી ને ગરમ કરવા મૂકો અને અડધા કલાક પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં તેલ બેકિંગ સોડા / ઇનો નાખો અને જરૂર લાગે તો પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો

ત્યારબાદ ગ્રીસ કરેલ થાળી કડાઈ માં મૂકી એમાં દૂધી વાળુ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી ને ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ માં હાંડવો બરોબર ચડી જાય એટલે થાળી ભર કાઢી ને ઠંડી થવા દયો હાંડવો સાવ ઠંડો થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને સફેદ તલ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન, સૂકા લાલ મરચા નાખો અને એમાં કટકા કરેલ હાંડવો ના કટકા ગોઠવી ને મિડીયમ તાપે એક બાજુ શેકો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ શેકી લ્યો

બને બાજુ બરોબર ગોલ્ડન શેકી લીધા બાદ એને સર્વિંગ પ્લેટ માં કાઢી લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો દૂધી નો હાંડવો

dudhi no handvo recipe in gujarati notes

  • આ હાંડવા ના મિશ્રણ ને કડાઈ કે  કુકર માં વઘાર કરી ને મિશ્રણ નાખી કુકર બંધ કરી ધીમા તાપે વીસ પચીસ મિનિટ ચડાવી ને પણ તૈયાર કરી શકો છો

dudhi no handvo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food n Mood by Pooja ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દુધી નો હાંડવો બનાવવાની રીત - dudhi no handvo - દુધી નો હાંડવો - dudhi no handvo recipe in gujarati - dudhi no handvo recipe - dudhi no handvo banavani rit

દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo | દુધી નો હાંડવો | dudhi no handvo recipe in gujarati | dudhi no handvo recipe | dudhi no handvo banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે એક રીડર દ્વારા પૂછવામા આવેલ પ્રશ્ન how to make dudhi no handvo ?  તો આજ  દુધી નો હાંડવો બનાવવાની રીત – dudhi no handvo banavani rit શીખીશું. આ હાંડવો ખૂબ ઝડપથી બની ને તૈયાર થઈ જાય છે એથી એમ કહી શકાય કે ઇન્સ્ટન્ટ દૂધી નો હાંડવો તૈયાર થઈ જાય છે અને અચાનક લાગેલ ભૂખ માં કે આવેલ મહેમાન ને સર્વ કરવા માં ખૂબ ઉપયોગી થાય છે તો ચાલો dudhi no handvo recipe in gujarati શીખીએ
5 from 6 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
resting time: 30 minutes
Total Time: 1 hour 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / ઢોકરીયું

Ingredients

દુધી નો હાંડવો બનાવવા જરૂરી સામગ્રી | dudhi no handvo ingredients in gujarati

  • 300 ગ્રામ છીણેલી દૂધી
  • 1 કપ સોજી
  • ¼ કપ બેસન
  • 2 ચમચી આદુ , લસણ ને લીલા મરચાની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી અજમો
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • ¼ ચમચી હળદર
  • ¼ કપ દહી
  • 1-2 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ ચમચી બેકિંગ સોડા / ઇનો 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

હાંડવા ના વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 2 ચમચી સફેદ તલ 2 ચમચી
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1-2 સૂકા લાલ મરચા

Instructions

દુધી નો હાંડવો બનાવવાની રીત | દુધી નો હાંડવો | dudhi no handvo recipe | dudhi no handvo banavani rit

  • દૂધી નો હાંડવો બનાવવા સૌ પ્રથમ કાચી દૂધીને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ છીણી વડે છીણી લ્યો અને એક વાસણમાં લ્યો એમાં સાફ કરેલ સોજી અને ચાળી ને બેસન નાખો
  •  ત્યાર બાદ એમાં આદુ , લસણ ને લીલા મરચાની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર,લીલા ધાણા સુધારેલા, અજમો, લીંબુનો રસ, હળદર મીઠું સ્વાદ મુજબ અને દહી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકો
  • હવે એક થાળી ને એક ચમચી તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી નાખીધમકી ને ગરમ કરવા મૂકો અને અડધા કલાક પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાં તેલ બેકિંગ સોડા / ઇનો નાખો અને જરૂર લાગે તો પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગ્રીસ કરેલ થાળી કડાઈ માં મૂકી એમાં દૂધી વાળુ મિશ્રણ નાખી એક સરખું ફેલાવી ને ઢાંકીને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ માં હાંડવો બરોબર ચડી જાય એટલે થાળી ભર કાઢીને ઠંડી થવા દયો હાંડવો સાવ ઠંડો થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો
  • હવે એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ હિંગ અને સફેદ તલ નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડા ના પાન, સૂકા લાલ મરચા નાખો અને એમાં કટકા કરેલ હાંડવો ના કટકા ગોઠવી ને મિડીયમ તાપેએક બાજુ શેકો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ શેકી લ્યો
  • બને બાજુ બરોબર ગોલ્ડન શેકી લીધા બાદ એને સર્વિંગ પ્લેટ માં કાઢી લીલી ચટણી અથવા સોસ સાથે સર્વ કરો દૂધી નો હાંડવો

dudhi no handvo recipe in gujarati notes

  • આ હાંડવાના મિશ્રણ ને કડાઈ કે  કુકર માં વઘાર કરી ને મિશ્રણ નાખી કુકર બંધ કરી ધીમા તાપે વીસ પચીસ મિનિટ ચડાવી ને પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

શક્કરપારા બનાવવાની રીત | shakarpara recipe in gujarati | khara shakarpara recipe in Gujarati | shakarpara banavani rit

batata poha recipe in gujarati | બટાકા પૌવા બનાવવાની રીત | bataka pauva banavani rit | pava batata banavani rit | બટાકા પૌઆ બનાવવાની રીત

પાણીપુરી | પાણી પુરી બનાવવાની રીત | પાણીપુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri banavani rit

લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit | lilvani kachori recipe in gujarati

ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સિંગ ભુજીયા બનાવવાની રીત | sing bhujia banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સિંગ ભુજીયા બનાવવાની રીત – sing bhujia banavani rit શીખીશું. If you like the recipe do subscribe Recipes Hub  YouTube channel on YouTube આ સીંગ ભુજીયા ખાવા માં તીખા ખાટા લાગતા હોય છે જેને મસાલા મગફડી, સીંગ ભજીયા કે મસાલા સીંગ પણ કહેવાય છે જે એક વખત બનાવી તમે મહિના સુંધી ખાઈ શકો છો અને ઘર માં રહેલ સામગ્રી માંથી જ તૈયાર થઈ જાય છે તો ચાલો સિંગ ભજીયા બનાવવાની રીત – sing bhajiya banavani rit gujarati ma recipe – sing bhujia recipe in gujarati શીખીએ.

સિંગ ભુજીયા બનાવવા જરૂરી સામગ્રી | સિંગ ભજીયા બનાવવા જરૂરી સામગ્રી

  • કાચા સીંગદાણા 1 કપ
  • બેસન ½ કપ
  • ચોખા નો લોટ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • જીરું પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી ( ઓપ્શનલ છે)
  • સંચળ ½ ચમચી
  • આમચૂર પાઉડર ¼ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • બેકિંગ સોડા 1 ચપટી
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

સિંગ ભુજીયા બનાવવાની રીત | સિંગ ભજીયા બનાવવાની રીત | sing bhajiya banavani rit

સીંગ ભુજીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં બેસન નો લોટ ચાળી લ્યો ને લોટ માંથી ત્રણ ચાર ચમચી બેસન અલગ કરી મૂકો ત્યાર બાદ બચેલ બેસન માં ચોખા નો લોટ ચાળી ને નાખો સાથે લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ, સંચળ, જીરું પાઉડર, મરી પાઉડર, ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને સીંગદાણા નાખી બરોબર મિક્સ કરો

હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મસાલા ને સીંગદાણા ઉપર કોટીંગ થાય અને દાણા એક બીજા સાથે ચોટી જાય એટલું મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો પંદર મિનિટ પછી એમાં આમચૂર પાઉડર અને બેકિંગ સોડા નાખી ફરીથી મિક્સ કરો

હવે એમાં એક બે ચમચી સાઈડ માં મુકેલ બેસન ની નાખી ને હાથ વડે ગોળ ગોળ ફેરવી ને એક એક દાણા ને અલગ અલગ કરતા જાઓ જેવા દાણા ભીના લાગે ફરી એક બે ચમચી બેસન નાખી મિક્સ કરો આમ બેસન નાખતા જઈ એક એક દાણા ને અલગ અલગ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં કોટીંગ કરેલ સીંગદાણા ને નાખો ને બે ત્રણ મિનિટ એમજ તરવા દયો ત્રણ મિનિટ પછી ઝારા થી હલાવી લ્યો ને થોડી થોડી વારે હલાવતા જઈ ગોલ્ડન તરી લ્યો અથવા તેલ માં બનતા ફુગ્ગા ઓછા થાય ત્યાં સુધી તરી લ્યો

આમ ભુજીયા ને તરી ને કાઢી લ્યો ને બીજા તરવા નાખો અને એને પણ ગોલ્ડન તરી લ્યો બધા સીંગ ભુજીયા તરી લ્યો એટલે મોટા વાસણમાં ઠંડા કરી લ્યો અને સાવ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા અને મજા લ્યો સીંગ ભુજીયા

sing bhajiya banavani recipe notes | sing bhujia recipe in gujarati notes

  • સીંગ ભુજીયા ને બે વખત કોતીંગ કરવાથી ભજીયા કિસ્પી બને છે એટલે એક વખત માં પાણીથી બધા મસાલા લગાવી લઈ ત્યાર બાદ કોરા લોટ થી અલગ અલગ કરી લેવા
  • સીંગ ભુજીયા બનાવતી વખતે પાણી ની માત્રા થોડી થોડી નાખવી
  • સીંગ ભુજીયા તરતી વખે નાખ્યા બાદ તરત ઝારો કે ચમચો ના નાખવો નહિતર કોટિંગ તૂટી જસે થોડી વાર પછી હલાવવા
  • તમે ચાહો તો ઉપરથી સંચળ અને મરી પાઉડર છાંટી શકો છો અને બાળકો માટે બનાવતા હો તો મરી અને બીજા મસાલા ની માત્રા ઓછી રાખવી
  • જો લસણ ના ખાતા હો તો માટે આદુ પેસ્ટ નાખી શકો છો અથવા ના નાખો તો પણ ચાલશે.

sing bhujia banavani rit | sing bhujia recipe | sing bhajiya banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes Hub  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sing bhujia recipe in gujarati | sing bhajiya banavani rit gujarati ma

સિંગ ભુજીયા - સિંગ ભજીયા - sing bhujia banavani rit - sing bhujia recipe in gujarati - sing bhujia recipe - sing bhajiya banavani rit - સિંગ ભુજીયા બનાવવાની રીત - સિંગ ભજીયા બનાવવાની રીત - sing bhajiya banavani recipe - sing bhajiya banavani rit gujarati ma

સિંગ ભુજીયા બનાવવાની રીત | sing bhujia banavani rit | sing bhujia recipe in gujarati | sing bhajiya banavani rit | sing bhajiya banavani recipe | સિંગ ભજીયા બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે સિંગ ભુજીયા બનાવવાની રીત – sing bhujia banavani rit શીખીશું. આ સીંગ ભુજીયા ખાવા માં તીખા ખાટા લાગતા હોય છે જેને મસાલા મગફડી, સીંગ ભજીયા કે મસાલા સીંગ પણ કહેવાય છે જે એક વખત બનાવી તમે મહિના સુંધી ખાઈશકો છો અને ઘર માં રહેલ સામગ્રી માંથી જ તૈયાર થઈ જાય છે તો ચાલો સિંગ ભજીયા બનાવવાની રીત – sing bhajiya banavani rit gujarati ma recipe – singbhujia recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 15 minutes
Total Time: 55 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સિંગ ભુજીયા બનાવવા જરૂરી સામગ્રી | સિંગ ભજીયા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ કાચા સીંગદાણા
  • ½ કપ બેસન
  • 1 ચમચી ચોખાનો લોટ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ ( ઓપ્શનલ છે)
  • ½ ચમચી સંચળ
  • ¼ ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચપટી બેકિંગ સોડા
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

સિંગ ભુજીયા | સિંગ ભજીયા | sing bhajiya banavani rit | sing bhajiya banavani rit gujarati ma | sing bhujia recipe

  • સીંગ ભુજીયા બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં બેસન નો લોટ ચાળી લ્યો ને લોટ માંથી ત્રણ ચાર ચમચી બેસન અલગ કરી મૂકો ત્યાર બાદ બચેલ બેસન માં ચોખા નો લોટ ચાળી ને નાખો સાથે લાલમરચાનો પાઉડર, હળદર, હિંગ, સંચળ, જીરું પાઉડર, મરી પાઉડર, ગરમ મસાલો,આદુ લસણની પેસ્ટ, સ્વાદ મુજબ મીઠું અને સીંગદાણાનાખી બરોબર મિક્સ કરો
  • હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મસાલા ને સીંગદાણા ઉપર કોટીંગ થાય અને દાણા એક બીજા સાથેચોટી જાય એટલું મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ દસ પંદર મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકોપંદર મિનિટ પછી એમાં આમચૂર પાઉડર અને બેકિંગ સોડા નાખી ફરીથી મિક્સ કરો
  • હવે એમાં એક બે ચમચી સાઈડ માં મુકેલ બેસન ની નાખી ને હાથ વડે ગોળ ગોળ ફેરવી ને એક એક દાણાને અલગ અલગ કરતા જાઓ જેવા દાણા ભીના લાગે ફરી એક બે ચમચી બેસન નાખી મિક્સ કરો આમ બેસન નાખતા જઈ એક એક દાણા ને અલગ અલગ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં કોટીંગ કરેલ સીંગદાણા ને નાખો ને બે ત્રણ મિનિટ એમજ તરવા દયો ત્રણ મિનિટ પછી ઝારા થી હલાવી લ્યો ને થોડી થોડી વારે હલાવતા જઈ ગોલ્ડન તરી લ્યો અથવા તેલ માં બનતા ફુગ્ગા ઓછા થાય ત્યાં સુધી તરી લ્યો
  • આમ ભુજીયાને તરી ને કાઢી લ્યો ને બીજા તરવા નાખો અને એને પણ ગોલ્ડન તરી લ્યો બધા સીંગ ભુજીયા તરી લ્યો એટલે મોટા વાસણમાં ઠંડા કરી લ્યો અને સાવ ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા અને મજા લ્યો સીંગ ભુજીયા

sing bhajiya banavani recipe notes | sing bhujia recipe in gujarati notes

  • સીંગ ભુજીયા ને બે વખત કોતીંગ કરવાથી ભજીયા કિસ્પી બને છે એટલે એક વખત માં પાણીથી બધા મસાલાલગાવી લઈ ત્યાર બાદ કોરા લોટ થી અલગ અલગ કરી લેવા
  • સીંગ ભુજીયા બનાવતી વખતે પાણી ની માત્રા થોડી થોડી નાખવી
  • સીંગ ભુજીયા તરતી વખે નાખ્યા બાદ તરત ઝારો કે ચમચો ના નાખવો નહિતર કોટિંગ તૂટી જસે થોડીવાર પછી હલાવવા
  • તમે ચાહો તો ઉપરથી સંચળ અને મરી પાઉડર છાંટી શકો છો અને બાળકો માટે બનાવતા હો તો મરી અને બીજા મસાલા ની માત્રા ઓછી રાખવી
  • જો લસણના ખાતા હો તો માટે આદુ પેસ્ટ નાખી શકો છો અથવા ના નાખો તો પણ ચાલશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દાબેલીનો મસાલો બનાવવાની રીત | dabeli no masalo banavani rit | dabeli masala recipe in gujarati | kacchi dabeli masala

હરા ભરા કબાબ બનાવવાની રીત | hara bhara kabab banavani rit | hara bhara kabab recipe in gujarati

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati

પનીર ના પરોઠા બનાવવાની રીત | paneer paratha banavani rit |paneer paratha recipe in gujarati

મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit | masala bhakri recipe in gujarati | masala bhakhri banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tomato ni chutney banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ટામેટા ની ચટણી બનાવવાની રીત – tameta ni chatni banavani rit શીખીશું. If you like the recipe do subscribe Kunal Kapur  YouTube channel on YouTube ટમેટા ની ચટણી બધા અલગ અલગ રીત થી બનાવતા હોય છે ઘણા તેલ માં શેકી ને બનાવે ઘણા પાણી માં બાફી ને બનાવે પણ આજ આપણે શેકેલ ટમેટા ની ચટણી બનાવવાની રીત જોઈશું જે રોટલી , ડોસા, બાટી કે પછી નાચો સાથે સર્વ કરી શકો છો તો ચાલો tomato ni chutney banavani rit – tameta ni chutney recipe in gujarati શીખીએ.

ટામેટા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી  | tomato ni chutney ingredients

  • લસણ 1 ગાંઠ
  • ટમેટા 5-6
  • ડુંગળી 1 નાની
  • લીલા મરચા 2-3
  • શેકેલ જીરું 1
  • સંચળ ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • રાઈ નું તેલ 1 ચમચી
  • તેલ જરૂર મુજબ મીઠું સ્વાદ મુજબ

ચટણી ને સ્મોક આપવા માટે જરૂરી સામગ્રી

  • તજ નો ટુકડો 1
  • ઘી 1 ચમચી

ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit

ટમેટા ની ચટણી બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક જારી મૂકી એના પર તેલ વાળો હાથ કરી તેલ ટમેટા પર લગાવેલ ટમેટા, લીલા મરચા, ડુંગળી અને લસણ મૂકી ધીમા તાપે ફેરવી ફેરવી ને ચડાવો

બધી જ સામગ્રી ને બરોબર શેકી લીધા જે જે સામગ્રી શેકાઈ જાય એટલે એને ગેસ પર થી ઉતારી લ્યો અને થોડા ઠંડા થવા દયો અને ઠંડા થાય એટલે પાણી વાળા હાથ કરી એના ફોતરા અલગ કરી લ્યો આમ મરચા, લસણ અને ડુંગળી ના ફોતરા ઉતારી લ્યો

હવે ચાકુ વડે બધી સામગ્રી ને ઝીણી ઝીણી સુધારી લઈ એક વાસણમાં નાખતા જાઓ ત્યાર બાદ એમાં શેકેલ જીરું પાઉડર, મીઠું સ્વાદ મુજબ,સંચળ અને લીલા ધાણા સુધારેલા, લીંબુનો રસ અને સરસો નું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક તજ ના ટુકડા ને મૂકી એને કોલસો બનાવી લ્યો ને તજ નો ટુકડો બરોબર કોલસો થવા લાગે એટલે એક નાની વાટકી માં મૂકી વાટકી ચટણી વાળા વાસણમાં મૂકી ઉપર ઘી નાખી ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો વીસ મિનિટ બાદ ચટણી ને સર્વ કરો તો તૈયાર છે ટમેટા ની ચટણી

tameta ni chutney recipe in gujarati notes

  • અહી તમે નાનું બટેકુ કે કોળુ ને શેકી ને પણ નાખી શકો છો
  • આ ચટણી તમે ફ્રીઝ માં મૂકી એક બે દિવસ સુંધી ખાઈ શકો છો

Tomato ni chutney banavani rit | ટમેટા ની ચટણી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

tameta ni chutney recipe in gujarati | tameta ni chatni gujarati recipe

ટામેટા ની ચટણી બનાવવાની રીત - tameta ni chatni banavani rit - tameta ni chatni gujarati recipe - tomato ni chutney banavani rit - tameta ni chutney recipe in gujarati - ટામેટા ની ચટણી - tameta ni chatni

ટામેટા ની ચટણી બનાવવાની રીત | tameta ni chatni banavani rit | tameta ni chatni gujarati recipe | tomato ni chutney banavani rit | tameta ni chutney recipe in gujarati | ટામેટા ની ચટણી | tameta ni chatni

નમસ્તે મિત્રો આજે આપણે ટામેટા ની ચટણી બનાવવાની રીત – tameta ni chatni banavani rit શીખીશું. ટમેટા ની ચટણી બધા અલગ અલગ રીત થી બનાવતા હોય છે ઘણા તેલ માં શેકી ને બનાવે ઘણા પાણી માં બાફીને બનાવે પણ આજ આપણે શેકેલ ટમેટા ની ચટણી બનાવવાની રીત જોઈશું જે રોટલી , ડોસા, બાટી કે પછી નાચો સાથે સર્વ કરી શકો છો તો ચાલો tomato ni chutney banavani rit – tameta ni chutney recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મોટો વાટકો
  • 1 નાનો વાટકો
  • 1 ગેસ

Ingredients

ટામેટા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી  | tomato ni chutney ingredients

  • 5-6 ટમેટા
  • 1 ગાંઠ લસણ
  • 1 નાની ડુંગળી
  • 2-3 લીલા મરચા
  • 1 શેકેલ જીરું
  • ¼ ચમચી સંચળ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી રાઈનું તેલ
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

ચટણીને સ્મોક આપવા માટે જરૂરી સામગ્રી

  • 1 ટુકડો તજ નો
  • 1 ચમચી ઘી

Instructions

ટામેટા ની ચટણી બનાવવાની રીત | tametani chatni banavani rit | tameta ni chatni gujarati recipe |  tomato ni chutney banavani rit

  • ટમેટા ની ચટણી બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક જારી મૂકી એનાપર તેલ વાળો હાથ કરી તેલ ટમેટા પર લગાવેલ ટમેટા, લીલા મરચા, ડુંગળીઅને લસણ મૂકી ધીમા તાપે ફેરવી ફેરવી ને ચડાવો
  • બધીજ સામગ્રી ને બરોબર શેકી લીધા જે જે સામગ્રી શેકાઈ જાય એટલે એને ગેસ પર થી ઉતારી લ્યો અને થોડા ઠંડા થવા દયો અને ઠંડા થાય એટલે પાણી વાળા હાથ કરી એના ફોતરા અલગ કરી લ્યો આમ મરચા, લસણ અને ડુંગળીના ફોતરા ઉતારી લ્યો
  • હવે ચાકુ વડે બધી સામગ્રી ને ઝીણી ઝીણી સુધારી લઈ એક વાસણમાં નાખતા જાઓ ત્યાર બાદ એમાં શેકેલ જીરું પાઉડર, મીઠું સ્વાદ મુજબ,સંચળ અને લીલા ધાણા સુધારેલા,લીંબુનો રસ અને સરસો નું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક તજ ના ટુકડા ને મૂકી એને કોલસો બનાવી લ્યો ને તજ નો ટુકડો બરોબર કોલસો થવા લાગે એટલે એક નાની વાટકી માં મૂકી વાટકી ચટણી વાળા વાસણમાં મૂકી ઉપર ઘી નાખી ઢાંકીને પંદર વીસ મિનિટ સુધી રહેવા દયો વીસ મિનિટ બાદ ચટણી ને સર્વ કરો તો તૈયાર છે ટમેટાની ચટણી

tameta ni chutney recipe in gujarati notes

  • અહી તમે નાનું બટેકુ કે કોળુ ને શેકી ને પણ નાખી શકો છો
  • આ ચટણી તમે ફ્રીઝ માં મૂકી એક બે દિવસ સુંધી ખાઈ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બાજરીના રોટલા બનાવવાની રીત | bajri na rotla banavani rit | bajri na rotla recipe gujarati

જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli banavani rit | juvar ni rotli recipe in gujarati

કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati | kadhi khichdi banavani rit

ઊંધિયું બનાવવાની રીત | ઊંધિયું રેસીપી | undhiyu banavani rit gujarati ma | undhiyu recipe in gujarati

ghuto recipe in gujarati | ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

દાબેલીનો મસાલો બનાવવાની રીત | dabeli no masalo banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે દાબેલીનો મસાલો બનાવવાની રીત – dabeli no masalo banavani rit શીખીશું. If you like the recipe do subscribe Manisha Bharani’s Kitchen  YouTube channel on YouTube  આ  kacchi dabeli masala મસાલા નો ઉપયોગ કરી તમે કચ્છ ની પ્રખ્યાત દાબેલી ઘરે ખૂબ સરળ રીતે તૈયાર કરી શકો છો અને મજા લઈ શકો છો અને દાબેલી સિવાય પણ તમે બટાકા ના શાક માં નાખી ને શાક પણ તૈયાર કરી શકો છો તો ચાલો kutchi –  kacchi dabeli masala recipe in gujarati શીખીએ.

દાબેલીનો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | best dabeli masala recipe ingredients

  • આખા ધાણા ¼ કપ
  • જીરું 1 ચમચી
  • કાચી વરિયાળી 1 ચમચી
  • મોટી એલચી 1
  • મરી 1 ચમચી
  • દગડફૂલ / બ્લેક સ્ટોન ફૂલ 1 ચમચી
  • લવિંગ ½ ચમચી
  • આંબલી 1-2 ચમચી
  • તજ નો ટુકડો 1
  • નારિયળ છીણ 4 +1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 4 ચમચી
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પીસેલી ખાંડ 1 ચમચી
  • તેલ 3 ½ ચમચી
  • લીંબુના ફૂલ 1 ચપટી
  • ખાંડ 1 ½ ચમચી

દાબેલીનો મસાલો બનાવવાની રીત | kacchi dabeli masala | dabeli masala recipe in gujarati

દાબેલી મસાલો બનાવવા સૌપ્રથમ બધા મસાલા ને સાફ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં આખા ધાણા , જીરું, કાચી વરિયાળી , મોટી એલચી, મરી , દગડફૂલ / બ્લેક સ્ટોન ફૂલ , લવિંગ, આંબલી નાખી સાવ ધીમા તાપે મસાલા થોડા રંગ બદલે ત્યાં સુંધી હલાવતા રહી શેકી લ્યો

મસાલા નો થોડો રંગ બદલે એટલે એમાંતજ નો ટુકડો ના કટકા કરી અને નારિયળ છીણ નાખી ફરી નારિયળ નો રંગ બદલે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ મસાલા બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા થવા દયો

મસાલા થોડા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં બે ત્રણ વાર પીસી લ્યો ત્યાર બાદ ચમચા વડે હલાવી લ્યો અને ફરી બે ત્રણ વખત પીસી લ્યો આમ મસાલા ને દર્દરા પીસી લ્યો

હવે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સૂંઠ પાઉડર, સ્વાદ મુજબ મીઠું, પીસેલી ખાંડ નાખી ફરી પીસી ને મસાલો તૈયાર કરી લ્યો તૈયાર મસાલા ને એક વાસણમાં કાઢી લ્યો અને એમાં  સુગંધ વગરનું તેલ, લીંબુના ફૂલ, ખાંડ નાખી મિક્સ કરી લ્યો છેલ્લે એમાં નારિયળ નું છીણ એક થી દોઢ ચમચી નાખો ને ફરી મિક્સ કરી લ્યો

મસાલા માં તેલ બરોબર મિક્સ કરી લીધા બાદ એને એર ટાઈટ ડબ્બામાં ભરી ને બહાર 1 મહિના સુંધી અને ફ્રીઝ માં પાંચ છ મહિના સુધી સાચવી શકો છો તો તૈયાર છે દાબેલી મસાલો

kacchi dabeli masala recipe in gujarati notes | dabeli masala recipe in gujarati notes

  • લીંબુ ના ફૂલ નો ઉપયોગ ના કરવો હોય તો મસાલા તૈયાર કરી ફ્રીઝ માં મૂકવો અને દાબેલી માટે મસાલો બનાવતી વખતે એમાં લીબુંની ખટાશ ઉમેરવી
  • મસાલા માં નાખવા તેલ હમેશા સુંગધ વગર નું વાપરવું

dabeli no masalo banavani rit | kacchi dabeli masala

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Manisha Bharani’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 kacchi dabeli masala recipe in gujarati | kutchi dabeli masala

દાબેલીનો મસાલો બનાવવાની રીત - kacchi dabeli masala - dabeli no masalo banavani rit - kacchi dabeli masala recipe in gujarati - kacchi dabeli masala - kutchi dabeli masala

દાબેલીનો મસાલો બનાવવાની રીત | kacchi dabeli masala | dabeli no masalo banavani rit | kacchi dabeli masala recipe in gujarati | kacchi dabeli masala | kutchi dabeli masala | dabeli masala recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે દાબેલીનો મસાલો બનાવવાની રીત – dabeli no masalo banavani rit શીખીશું. આ  kacchi dabeli masala મસાલા નો ઉપયોગ કરી તમે કચ્છ ની પ્રખ્યાતદાબેલી ઘરે ખૂબ સરળ રીતે તૈયાર કરી શકો છો અને મજા લઈ શકો છો અને દાબેલી સિવાય પણ તમે બટાકા ના શાક માં નાખી ને શાક પણ તૈયાર કરી શકો છો તો ચાલો kutchi dabeli masala – kacchi dabeli masala recipe in gujarati શીખીએ
4.58 from 19 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

દાબેલીનો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | best dabeli masala recipe ingredients

  • ¼ કપ આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી કાચી વરિયાળી
  • 1 મોટી એલચી
  • 1 ચમચી મરી
  • 1 ચમચી દગડ ફૂલ / બ્લેક સ્ટોન ફૂલ
  • ½ ચમચી લવિંગ
  • 1-2 ચમચી આંબલી
  • 1 તજ નો ટુકડો
  • 5 ચમચી નારિયળ છીણ
  • 4 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • 3 ½ ચમચી તેલ
  • 1 ચમચી લીંબુના ફૂલ
  • 1 ½ ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

દાબેલીનો મસાલો બનાવવાની રીત | kacchi dabeli masala | kacchi dabeli masala recipe in gujarati | dabeli no masalo banavani rit

  • દાબેલી મસાલો બનાવવા સૌપ્રથમ બધા મસાલા ને સાફ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં આખા ધાણા , જીરું, કાચી વરિયાળી , મોટી એલચી, મરી, દગડફૂલ / બ્લેક સ્ટોન ફૂલ , લવિંગ, આંબલી નાખી સાવ ધીમા તાપે મસાલા થોડા રંગ બદલેત્યાં સુંધી હલાવતા રહી શેકી લ્યો
  • મસાલાનો થોડો રંગ બદલે એટલે એમાંતજ નો ટુકડો ના કટકા કરી અને નારિયળ છીણ નાખી ફરી નારિયળનો રંગ બદલે ત્યાં સુંધી શેકી લ્યો ત્યાર બાદ મસાલા બીજા વાસણમાં કાઢી થોડા ઠંડા થવા દયો
  • મસાલા થોડા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં બે ત્રણ વાર પીસી લ્યો ત્યારબાદ ચમચા વડે હલાવી લ્યો અને ફરી બે ત્રણ વખત પીસી લ્યો આમ મસાલા ને દર્દરા પીસી લ્યો
  • હવે એમાં કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, સૂંઠ પાઉડર, સ્વાદ મુજબ મીઠું, પીસેલી ખાંડ નાખી ફરી પીસી ને મસાલો તૈયાર કરી લ્યો તૈયાર મસાલા ને એક વાસણમાંકાઢી લ્યો અને એમાં  સુગંધ વગરનું તેલ, લીંબુના ફૂલ, ખાંડ નાખી મિક્સકરી લ્યો છેલ્લે એમાં નારિયળ નું છીણ એક થી દોઢ ચમચી નાખો ને ફરી મિક્સ કરી લ્યો
  • મસાલામાં તેલ બરોબર મિક્સ કરી લીધા બાદ એને એર ટાઈટ ડબ્બામાં ભરી ને બહાર 1 મહિના સુંધી અને ફ્રીઝ માંપાંચ છ મહિના સુધી સાચવી શકો છો તો તૈયાર છે દાબેલી મસાલો

kacchi dabeli masala recipe in gujarati notes | dabeli masala recipe in gujarati notes

  • લીંબુના ફૂલ નો ઉપયોગ ના કરવો હોય તો મસાલા તૈયાર કરી ફ્રીઝ માં મૂકવો અને દાબેલી માટે મસાલો બનાવતી વખતે એમાં લીબુંની ખટાશ ઉમેરવી
  • મસાલામાં નાખવા તેલ હમેશા સુંગધ વગર નું વાપરવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત | bafela bataka no nasto banavani rit | Bafela bataka no nasato recipe in gujarati

મેથી ની મઠરી બનાવવાની રીત | methi ni mathri banavani rit | methi mathri recipe in gujarati

બાફીને મેથી ના મુઠીયા બનાવવાની રીત | bafi ne methi na muthiya banavani rit | steamed methi muthia recipe in gujarati

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બાજરીના રોટલા બનાવવાની રીત | bajri na rotla banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બાજરીના રોટલા બનાવવાની રીત – bajri na rotla banavani rit શીખીશું. If you like the recipe do subscribe LT Recipe YouTube channel on YouTube આ બાજરાનો રોટલો ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને રસા વાળા શાક , લસણ ની ચટણી, ગોળ અને દહી માખણ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે તો આજ આપણે પારંપરિક રીતે બનતા bajri na rotla banavani recipe – bajri na rotla recipe in gujarati language video જોઈ શીખીએ.

બાજરીના રોટલા બનાવવા જરૂરી સામગ્રી

  • બાજરા નો લોટ 1-2 કપ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી / માખણ જરૂર મુજબ

બાજરીના રોટલા બનાવવાની રીત  | bajri na rotla banavani rit

બાજરા ના રોટલા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં એક થી બે ગ્લાસ પાણી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મીઠા ને પાણીમાં ઓગળી લ્યો ( મીઠું ઓગળી લીધા બાદ પાણી ચાખી લેવું અને મીઠું હમેશા થોડી વધારે માત્રામાં નાખવું )

ત્યાર બાદ બીજા બાજરાનો લોટ ચાળી ને લ્યો એમાં થોડું થોડુ મીઠા વાળુ પાણી નાખતા જઈ મીડીયમ સોફ્ટ લોટ બાંધો ને બાંધેલા લોટ ને હથેળી ના નીચે ના ભાગ થી દબાવી દબાવી ને મસળી લ્યો લોટ ને આઠ દસ મિનિટ મસળવો જેથી લોટ સોફ્ટ થઈ જાય

હવે ગેસ પર એક માટી ની તવી ને મિડીયમ ફૂલ તાપે ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ માંથી જેટલો રોટલો બનાવી શકો એટલો લોટ લઈ ને બને હથેળી વચ્ચે ગોળ ગોળ ફેરવી ગોળો બનાવી લ્યો

હવે હથેળી ના નીચે ના ભાગ થી હળવે હળવે ફેરવતા જઈ પહેલા કિનારી ને થોડી પાતળી કરો ત્યાર બાદ બને હથેળી વચ્ચે રોટલો ફેરવતા જઈ વચ્ચે થી પણ પાતળો કરી લ્યો આમ બને હાથ વચ્ચે રોટલા ને ટપ ટપાવી ને રોટલો તૈયાર કરો

તૈયાર રોટલા ને ગરમ તવી પર બરોબર નાખો ને ત્રણ ચાર મિનિટ સુધી ચડવા દેવો ચાર મિનિટ પછી રોટલી નીચે બાજુ થોડો ચડી જય એટલે તાવિથા થી હલકા હાથે ઉખાડી ને બીજી બાજુ ચડાવો બીજી બાજુ પણ ચાર મિનિટ ચડવા દયો ત્યાં બાદ તવિથા થી ઉખાડી ને જ્યાં ચડ્યો ના હોય ત્યાં તવી પર ફેરવી ફેરવી ને ચડાવી લ્યો

બીજી બાજુ રોટલો બરોબર ગોલ્ડન જેવો ચડી જાય એટલે ઉથલાવી ને પહેલી બાજુ બે મિનિટ ચડવા દયો ત્યાર બાદ હળવા હાથે બધી બાજુ દબાણ આપી એક મિનિટ ચડવા દયો અને ત્યાર બાદ હાથ વડે ઉપાડી ચેક કરો જ્યાં કાચો લાગે ત્યાં ચડાવો

રોટલો બને બાજુ બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો ને ગરમ ગરમ રોટલા માં કાણું કરી એમાં અંદર એક બે ચમચી ઘી અને ઉપર એકાદ ચમચી ઘી લગાવી દયો આમ બાકી રહેલ બાંધેલા લોટ માંથી લોટ મસળી રોટલા તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ બાજરા ના રોટલા

bajri na rotla recipe in gujarati notes

  • બાજરા નો લોટ બાંધતી વખતે પાણી ધ્યાન થી નાખવું જો પાણી ઓછું હસે તો રોટલો ફાટી જસે અને જો પાણી વધારે હસે તો રોટલો બને હાથ વડે તૈયાર કરવા માં તકલીફ પડશે
  • બચેલ રોટલા ને તમે વઘારી શકો અથવા ગોળ ઘી નાખી પીસી લાડવા પણ તૈયાર કરી શકો છો

bajri na rotla recipe | bajri na rotla recipe in gujarati video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર LT Recipe ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bajri na rotla banavani recipe | bajri na rotla recipe in gujarati language

બાજરીના રોટલા બનાવવાની રીત - bajri na rotla recipe - bajri na rotla banavani rit - bajri na rotla banavani recipe - bajri na rotla recipe in gujarati - બાજરીના રોટલા - bajri na rotla recipe in gujarati language - bajri na rotla recipe in gujarati video

બાજરીના રોટલા બનાવવાની રીત | bajri na rotla recipe | bajri na rotla banavani rit | bajri na rotla banavani recipe | bajri na rotla recipe in gujarati | બાજરીના રોટલા

નમસ્તે મિત્રો આજે આપણે બાજરીના રોટલા બનાવવાની રીત – bajri na rotla banavani rit શીખીશું. If you like the recipe do subscribe LT Recipe YouTube channel on YouTube આ બાજરાનો રોટલો ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે અને રસા વાળા શાક , લસણ ની ચટણી, ગોળ અને દહી માખણ સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગેછે તો આજ આપણે પારંપરિક રીતે બનતા bajri na rotla banavani recipe – bajri na rotla recipe in gujarati language video જોઈ શીખીએ
4 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 માટી ની તવી
  • 1 તવિથો

Ingredients

બાજરીના રોટલા બનાવવા જરૂરી સામગ્રી | bajri na rotla recipe Ingredients

  • 1-2 કપ બાજરા નો લોટ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી / માખણ જરૂર મુજબ

Instructions

બાજરીના રોટલા | bajri na rotla | bajri na rotla recipe | bajrina rotla banavani rit | bajri na rotla banavani recipe | બાજરીના રોટલા બનાવવાની રીત

  • બાજરાના રોટલા બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં એક થી બે ગ્લાસ પાણી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી મીઠા ને પાણીમાં ઓગળી લ્યો ( મીઠું ઓગળી લીધા બાદ પાણી ચાખી લેવું અને મીઠું હમેશા થોડી વધારે માત્રામાં નાખવું )
  • ત્યારબાદ બીજા બાજરાનો લોટ ચાળી ને લ્યો એમાં થોડું થોડુ મીઠા વાળુ પાણી નાખતા જઈ મીડીયમ સોફ્ટ લોટ બાંધો ને બાંધેલા લોટ ને હથેળી ના નીચે ના ભાગ થી દબાવી દબાવી ને મસળી લ્યો લોટ ને આઠ દસ મિનિટ મસળવો જેથી લોટ સોફ્ટ થઈ જાય
  • હવે ગેસ પર એક માટી ની તવી ને મિડીયમ ફૂલ તાપે ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ માંથી જેટલો રોટલો બનાવી શકો એટલો લોટ લઈ ને બને હથેળી વચ્ચે ગોળ ગોળ ફેરવી ગોળો બનાવી લ્યો
  • હવે હથેળી ના નીચે ના ભાગ થી હળવે હળવે ફેરવતા જઈ પહેલા કિનારી ને થોડી પાતળી કરો ત્યારબાદ બને હથેળી વચ્ચે રોટલો ફેરવતા જઈ વચ્ચે થી પણ પાતળો કરી લ્યો આમ બને હાથ વચ્ચે રોટલા ને ટપ ટપાવી ને રોટલો તૈયાર કરો
  • તૈયાર રોટલા ને ગરમ તવી પર બરોબર નાખો ને ત્રણ ચાર મિનિટ સુધી ચડવા દેવો ચાર મિનિટ પછી રોટલી નીચે બાજુ થોડો ચડી જય એટલે તાવિથા થી હલકા હાથે ઉખાડી ને બીજી બાજુ ચડાવો બીજી બાજુ પણ ચાર મિનિટ ચડવા દયો ત્યાં બાદ તવિથા થી ઉખાડી ને જ્યાં ચડ્યો ના હોય ત્યાં તવી પરફેરવી ફેરવી ને ચડાવી લ્યો
  • બીજી બાજુ રોટલો બરોબર ગોલ્ડન જેવો ચડી જાય એટલે ઉથલાવી ને પહેલી બાજુ બે મિનિટ ચડવા દયો ત્યાર બાદ હળવા હાથે બધી બાજુ દબાણ આપી એક મિનિટ ચડવા દયો અને ત્યાર બાદ હાથ વડે ઉપાડી ચેક કરો જ્યાં કાચો લાગે ત્યાં ચડાવો
  • રોટલો બને બાજુ બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો ને ગરમ ગરમ રોટલા માં કાણું કરી એમાં અંદરએક બે ચમચી ઘી અને ઉપર એકાદ ચમચી ઘી લગાવી દયો આમ બાકી રહેલ બાંધેલા લોટ માંથી લોટ મસળી રોટલા તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ બાજરા ના રોટલા

bajri na rotla recipe in gujarati notes

  • બાજરા નો લોટ બાંધતી વખતે પાણી ધ્યાન થી નાખવું જો પાણી ઓછું હસે તો રોટલો ફાટી જસે અને જો પાણી વધારે હસે તો રોટલો બને હાથ વડે તૈયાર કરવા માં તકલીફ પડશે
  • બચેલ રોટલા ને તમે વઘારી શકો અથવા ગોળ ઘી નાખી પીસી લાડવા પણ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli banavani rit | juvar ni rotli recipe in gujarati

અડદના પાપડ બનાવવાની રીત | adad na papad banavani rit | adad na papad recipe in gujarati

લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit recipe | lasan nu athanu recipe in gujarati | garlic pickle recipe in gujarati

લીલી હળદર નુ શાક બનાવવાની રીત | lili haldar nu shaak banavani rit | lili haldar nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli banavani rit | juvar ni rotli recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે જુવાર ની રોટલી બનાવવાની રીત – juvar ni rotli banavani rit શીખીશું. If you like the recipe do subscribe Cook with Soni YouTube channel on YouTube આ રોટલી ખાવા માં ખૂબ હેલ્થી હોય છે ને બનાવી ખૂબ સરળ હોય છે અને આ રોટલી તમે શાક, અથાણાં, દહી કે ચા દૂધ સાથે બનાવી ને ખાઈ શકો છો તો ચાલો juvar ni rotli recipe in gujarati શીખીએ.

juvar ni rotli ingredients

  • જુવારનો લોટ 1 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ ઠંડુ કે ગરમ પાણી
  • ઘી જરૂર મુજબ

જુવાર ની રોટલી બનાવવાની રીત 

જુવાર ની રોટલી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચારણી થી ચાળી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને જો લોટ સાવ ઝીણો પિસેલ હોય તો ઠંડુ પાણી અને જો થોડો દરદરો પીસેલ હોય ગરમ પાણી થોડું થોડુ નાખી ને નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ સુંધી બરોબર મસળી લ્યો

હવે એના બે ત્રણ ભાગ બનાવી લ્યો અને પહેલા બને હાથ વડે થોડી પહોળી કરી લ્યો ત્યાર બાદ કોરા લોટ લઈ ને બને હાથ ની હથેળી વડે રોટલી બનાવી લ્યો રોટલી બની જાય એટલે ગેસ પર એક તવી ગરમ કરી લ્યો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી નાખવો અને બે હાથ ની મદદ થી તૈયાર રોટલી ને ઉપાડી ને તવી પર નાખો અને ઉપર ને ભાગે એક બે ચમચી પાણી લગાવી દયો

નીચે ના ભાગ થી થોડી ચડી જાય અથવા ઉપર લગાવેલ પાણી સુકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ આખી રોટલી ને બરોબર ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી ને ફરી થોડી થોડી દબાવી ને ચડાવી લ્યો આમ બને બાજુ બરોબર શેકી ને તૈયાર કરી લ્યો આમ બધી રોટલી બનાવી શેકી ને તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ રોટલી પર ઘી લગાવી ને સર્વ કરો જુવાર ની રોટલી

juvar ni rotli recipe in gujarati notes

  • જો લોટ ઝીણો હોય તો ઠંડુ પાણી વાપરવું અને જો લોટ થોડો જાડો હોય તો ગરમ પાણી વાપરવું
  • અહી તમે વેલણ વડે હળવા હાથે કોરો લોટ લઈ ને વણી ને પણ રોટલી તૈયાર કરી શકો છો અથવા બે પ્લાસ્ટિક ની થેલી માં તેલ લગાવી વચ્ચે લુવો મૂકી દબાવી ને રોટલી તૈયાર કરી શેકી શકો છો.

juvar ni rotli banavani rit | juvar ni rotli recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook with Soni ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

જુવાર ની રોટલી રેસીપી | juvar ni rotli recipe in gujarati

જુવાર ની રોટલી બનાવવાની રીત - juvar ni rotli recipe - juvar ni rotli banavani rit - juvar ni rotli recipe in gujarati - juvar ni rotli - જુવાર ની રોટલી

જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli recipe | juvar ni rotli banavani rit | juvar ni rotli recipe in gujarati | juvar ni rotli | જુવાર ની રોટલી

નમસ્તે મિત્રો આજે આપણે જુવાર ની રોટલી બનાવવાની રીત – juvar ni rotli banavani rit શીખીશું. આ રોટલી ખાવા માં ખૂબ હેલ્થી હોયછે ને બનાવી ખૂબ સરળ હોય છે અને આ રોટલી તમે શાક, અથાણાં,દહી કે ચા દૂધ સાથે બનાવી ને ખાઈ શકો છો તો ચાલો juvar ni rotli recipe in gujarati શીખીએ
5 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

juvar ni rotli ingredients

  • 1 કપ જુવારનો લોટ
  • જરૂર મુજબ ઠંડુ કે ગરમ પાણી
  • ઘી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli banavani rit |  juvar nirotli | જુવાર ની રોટલી

  • જુવારની રોટલી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં જુવાર નો લોટ ચારણી થી ચાળી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને જો લોટ સાવ ઝીણો પિસેલ હોય તો ઠંડુ પાણી અને જો થોડો દરદરો પીસેલ હોય ગરમ પાણી થોડું થોડુ નાખી ને નરમ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ સુંધી બરોબર મસળી લ્યો
  • હવે એના બે ત્રણ ભાગ બનાવી લ્યો અને પહેલા બને હાથ વડે થોડી પહોળી કરી લ્યો ત્યાર બાદ કોરા લોટ લઈ ને બને હાથ ની હથેળી વડે રોટલી બનાવી લ્યો રોટલી બની જાય એટલે ગેસ પર એક તવી ગરમ કરી લ્યો તવી ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી નાખવો અને બે હાથ ની મદદ થી તૈયાર રોટલીને ઉપાડી ને તવી પર નાખો અને ઉપર ને ભાગે એક બે ચમચી પાણી લગાવી દયો
  • નીચેના ભાગ થી થોડી ચડી જાય અથવા ઉપર લગાવેલ પાણી સુકાઈ જાય એટલે ઉથલાવી બીજી બાજુ આખીરોટલી ને બરોબર ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી ને ફરી થોડી થોડી દબાવી ને ચડાવી લ્યોઆમ બને બાજુ બરોબર શેકી ને તૈયાર કરી લ્યો આમ બધી રોટલી બનાવી શેકી ને તૈયાર કરી લ્યોને ગરમ ગરમ રોટલી પર ઘી લગાવી ને સર્વ કરો જુવાર ની રોટલી

juvar ni rotli recipe in gujarati notes

  • જો લોટ ઝીણો હોય તો ઠંડુ પાણી વાપરવું અને જો લોટ થોડો જાડો હોય તો ગરમ પાણી વાપરવું
  • અહી તમે વેલણ વડે હળવા હાથે કોરો લોટ લઈ ને વણી ને પણ રોટલી તૈયાર કરી શકો છો અથવા બે પ્લાસ્ટિકની થેલી માં તેલ લગાવી વચ્ચે લુવો મૂકી દબાવી ને રોટલી તૈયાર કરી શેકી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત | ayurvedic mukhwas banavani rit | ayurvedic mukhwas recipe in gujarati

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak banavani rit | akhi dungri nu shaak recipe in gujarati

આલુ પૂરી રેસીપી | આલુ પુરી બનાવવાની રીત | aloo puri banavani rit gujarati ma | aloo puri recipe in gujarati |puri batata nu shaak banavani rit

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત | gujarati dal recipe in gujarati | gujarati dal banavani recip | gujarati khatti meethi dal banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ઘઉં ના લોટ ની સુખડી | ghau na lot ni sukhdi | recipe of sukhdi in gujarati  

નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ ઘઉં ના લોટ ની સુખડી બનાવવાની રેસીપી બતાવો – ghau na lot ni sukhdi banavani rit. If you like the recipe do subscribe Seema’s Smart Kitchen YouTube channel on YouTube  સુખડી ને ગોળપાપડી પણ કહેવાય છે જે મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી પોચી અને ટેસ્ટી લાગે છે અને ઘણા સાવ સાદી સુખડી બનાવે છે અને ઘણા એમાં અમુક પ્રકારના વસાણાં નાખી ને બનાવવામાં આવે છે તો ચાલો gujarati mein sukhdi banavani rit – recipe of sukhdi in gujarati  શીખીએ.

gujarati sukhdi ingredients

  • ઘઉંનો લોટ /ઘઉંનો કરકરો લોટ 2 કપ
  • છીણેલો ગોળ 1 ¼ કપ
  • ઘી 1 કપ
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • ખાવા નો ગુંદ 6-7 ચમચી
  • પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ, કાજુની કતરણ 7-8 ચમચી

ઘઉં ના લોટ ની સુખડી બનાવવાની રીત | recipe of sukhdi in gujarati

ઘઉં ના લોટ ની સુખડી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ખાવા નો ગુંદ નાખી ને ધીમા તાપે બરોબર તરી લ્યો ગુંદ બરોબર તરાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો અને સાવ ઠંડો થાય એટલે ફૂટી લ્યો અથવા મિક્સર માં પીસી લ્યો અને એક બાજુ મૂકો અને એક થાળી માં ઘી લગાવી એક બાજુ મૂકો

જેમાં ગુંદ તર્યો એ જ ઘી માં ઘઉંનો કરકરો લોટ ચાળી ને નાખો અને મિક્સ કરો હવે બરોબર હલાવતા રહી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકી લેવા લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં કૂટેલ ગુંદ, સૂંઠ પાઉડર નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને ને ત્રણ મિનિટ હલાવી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખી હલાવી બરોબર મિક્સ કરી લ્યો લોટ અને ગોળ બરોબર મિક્સ થઈ જાય અને ગોળ ઓગળી જાય ત્યાં સુધી હલાવી ને બરોબર મિક્સ કરી લ્યો

ગોળ લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે એને ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ માં નાખી વાટકા થી એક સરખી દબાવી ને ફેલાવી નાખો હવે એના પર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ઉપર વાટકા થી દબાવી લ્યો અને ચાકુ થી કાપા પાડી ઠંડા થવા બે ત્રણ કલાક અથવા સાવ ઠંડી થાય ત્યાં સુધી એક બાજુ મૂકો

ત્રણ ચાર કલાક માં સુખડી બરોબર ઠંડી થઇ જાય એટલે ફરી પહેલા કરેલ કાપા પર ચાકુ વડે કાપા પાડી ને એક એક પીસ ને અલગ કરી લ્યો અને તૈયાર કરેલ કટકા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે સુખડી

recipe of sukhdi in gujarati notes

  • ઘઉંનો ના સાદા લોટ માંથી પણ તૈયાર કરી શકો છો પણ જો કરકરો લોટ લેશો તો સુખડી ખૂબ સોફ્ટ બનશે
  • ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
  • સુખડી માં તમે કાચલું, વસાણાં નાખી શકો છો

ghau na lot ni sukhdi banavani rit | સુખડી બનાવવાની રેસીપી બતાવો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Seema’s Smart Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gujarati mein sukhdi banavani rit

ઘઉં ના લોટ ની સુખડી બનાવવાની રીત - ghau na lot ni sukhdi - recipe of sukhdi in gujarati - gujarati sukhdi - gujarati mein sukhdi banavani rit - સુખડી બનાવવાની રેસીપી બતાવો - ghau na lot ni sukhdi banavani rit

ઘઉં ના લોટ ની સુખડી બનાવવાની રીત | ghau na lot ni sukhdi | recipe of sukhdi in gujarati | gujarati sukhdi | gujarati mein sukhdi banavani rit | સુખડી બનાવવાની રેસીપી બતાવો | ghau na lot ni sukhdi banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ ઘઉં ના લોટ ની સુખડી બનાવવાની રેસીપી બતાવો – ghau na lot ni sukhdi banavani rit. સુખડી ને ગોળપાપડી પણ કહેવાય છે જેમોઢામાં મૂકતા જ ઓગળી જાય એવી પોચી અને ટેસ્ટી લાગે છે અને ઘણા સાવ સાદી સુખડી બનાવેછે અને ઘણા એમાં અમુક પ્રકારના વસાણાં નાખી ને બનાવવામાં આવે છે તો ચાલો gujarati mein sukhdi banavani rit – recipe of sukhdi in gujarati  શીખીએ
5 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
resting time: 3 hours
Total Time: 3 hours 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 થાળી

Ingredients

gujarati sukhdi ingredients

  • 2 કપ ઘઉંનો લોટ /ઘઉંનો કરકરો લોટ
  • 1 ¼ કપ છીણેલો ગોળ
  • 1 કપ ઘી
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • 6-7 ચમચી ખાવાનો ગુંદ
  • 7-8 ચમચી પિસ્તાની કતરણ, બદામ ની કતરણ,કાજુની કતરણ

Instructions

ઘઉં ના લોટ ની સુખડી | gujarati sukhdi | gujarati mein sukhdi banavani rit | ghauna lot ni sukhdi banavani rit

  • ઘઉં ના લોટ ની સુખડી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં ઘીગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ખાવા નો ગુંદ નાખી ને ધીમા તાપે બરોબર તરી લ્યોગુંદ બરોબર તરાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો અને સાવ ઠંડો થાય એટલે ફૂટી લ્યોઅથવા મિક્સર માં પીસી લ્યો અને એક બાજુ મૂકો અને એક થાળી માં ઘી લગાવી એક બાજુ મૂકો
  • જેમાં ગુંદ તર્યો એ જ ઘી માં ઘઉંનો કરકરો લોટ ચાળી ને નાખો અને મિક્સ કરો હવે બરોબર હલાવતારહી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકી લેવા લોટ બરોબર શેકાઈ જાય એટલેએમાં કૂટેલ ગુંદ, સૂંઠ પાઉડર નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ ગેસ બંધ કરી લ્યો અને ને ત્રણ મિનિટ હલાવી લ્યો ત્યાર બાદ એમાં છીણેલો ગોળ નાખીહલાવી બરોબર મિક્સ કરી લ્યો લોટ અને ગોળ બરોબર મિક્સ થઈ જાય અને ગોળ ઓગળી જાય ત્યાંસુધી હલાવી ને બરોબર મિક્સ કરી લ્યો
  • ગોળ લોટ બરોબર મિક્સ થઈ જાય એટલે એને ગ્રીસ કરેલ થાળી કે મોલ્ડ માં નાખી વાટકા થી એક સરખીદબાવી ને ફેલાવી નાખો હવે એના પર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ઉપર વાટકા થી દબાવી લ્યોઅને ચાકુ થી કાપા પાડી ઠંડા થવા બે ત્રણ કલાક અથવા સાવ ઠંડી થાય ત્યાં સુધી એક બાજુ મૂકો
  • ત્રણ ચાર કલાક માં સુખડી બરોબર ઠંડી થઇ જાય એટલે ફરી પહેલા કરેલ કાપા પર ચાકુ વડે કાપા પાડીને એક એક પીસ ને અલગ કરી લ્યો અને તૈયાર કરેલ કટકા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે સુખડી

recipe of sukhdi in gujarati notes

  • ઘઉંનો ના સાદા લોટ માંથી પણ તૈયાર કરી શકો છો પણ જો કરકરો લોટ લેશો તો સુખડી ખૂબ સોફ્ટ બનશે
  • ગોળની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
  • સુખડીમાં તમે કાચલું, વસાણાં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત | ghau na lot no shiro banavani rit | ghau na lot no shiro recipe in gujarati

કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત | kachi keri ni kulfi banavani rit | kachi keri ni kulfi recipe in gujarati

બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | butter scotch ice cream banavani rit | ice cream banavani rit | ice cream recipe in gujarati

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no halvo banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.