Home Blog Page 76

માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે માવા વગર અડદિયા બનાવવાની રીત – mava vagar adadiya banavani rit શીખીશું. If you like the recipe do subscribe TastyBesty KITCHEN YouTube channel on YouTube  આપણા માંથી ઘણા લોકો આજ કલ મળતા મિલાવટ વાળા માવા ખાવા થી દુર રહેવા માંગે છે તો આજ એવા લોકો માટે વસાણાં યુક્ત , સેહત યુક્ત અને શિયાળા માં બધા ને ભાવતા ચોક્કસ માપ સાથે ઘરે માવા વગરના અડદિયા બનાવવાની રીત – mava vagar adadiya recipe in gujarati – mava vagar adadiya banavani recipe શીખીએ.

માવા વગરના અડદિયા બનાવવા જરૂરી સામગ્રી | mava vagar adadiya recipe Ingredients

  • અડદ દાળ નો લોટ 250 ગ્રામ
  • ઘી 3 ચમચી + 1 કપ
  • દૂધ 3 ચમચી
  • ખાવા નો ગુંદર ¼ કપ
  • કાજુ ની કતરણ ½ કપ
  • બદામ ની કતરણ ½ કપ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ 230 ગ્રામ
  • પાણી ½ કપ

અડદિયા નો મસાલો બનાવવા માટેની સામગ્રી | adadiya no masalo ingredients

  • જાયફળ ½ કટકો
  • જાવેત્રિ 4-5 ફૂલ
  • એલચી 20-25 દાણા
  • લવિંગ 20 દાણા
  • તજ નો ટુકડો 2 ઇંચ
  • મરી 20 દાણા
  • સૂંઠ પાઉડર 1 ચમચી

માવા વગર અડદિયા બનાવવાની રીત

સૌ પ્રથમ આપણે અડદિયા નો મસાલો બનાવતા શીખીશું ત્યારબાદ તેની ચાસણી બનાવતા શીખીશું.

અડદિયા નો મસાલો બનાવવાની રીત  | adadiya no masalo banavani rit

એક કડાઈ માં જાયફળ, જાવેત્રિ, એલચી, લવિંગ, તજ નો ટુકડો અને મરી નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એને ઠંડા કરી લ્યો અને મિક્સર જાર માં નાખી પીસી ને મસાલો તૈયાર કરી લ્યો અને એક બાજુ મુકો

અડદિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડદ નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચમચી ઘી અને ત્રણ ચમચી નોર્મલ દૂધ નાખી બને હાથ વડે મસળી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો

દસ મિનિટ પછી ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો એમાં ફરી હાથ થી મસળી ને અડદ નો લોટ નાખો (અહી તમે લોટ ને ચાળી ને પણ નાખી શકો છો) અને ધીમા તાપે હલાવતા રહી લોટ ને શેકો

લોટ ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકવો લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાવા નો ગુંદર નાખી મિક્સ કરી લ્યો અને ગુંદ ને હલાવી ને બરોબર ફુલાવી લ્યો ને એક વખત તોડી ને ચેક કરી લેવો જો બરોબર ભૂકો થઈ જાય તો ગુંદ બરોબર ચડી ગયો નહિતર થોડી વાર ચડાવો

ગુંદ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એમાં થોડી કતરણ એક વાટકા માં કાઢી બીજી કાજુ બદામ ની કતરણ ને કડાઈ માં નાખી મિક્સ કરી લ્યો ને એક બાજુ ઠડું થવા મૂકો

ચાસણી બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે આઠ મિનિટ ચડાવી લ્યો અને અડધા તાર જેટલી ચાસણી  તૈયાર કરો ( ચાસણી ને પાણી ના વાટકા માં નાખતા ફેલાઈ ના જાય એટલી બનાવી અને જામી જય એવું પણ ના બનાવી) ચાસણી અડધા તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખવો

હવે એમાં પહેલા શેકી રાખેલ લોટ અને પીસી રાખેલ મસાલો સાથે સૂંઠ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગ્રીસ કરેલ થાળી માં એક સરખું ફેલાવી લ્યો અને ઉપર કાજુ બદામ ની કતરણ થી ગાર્નિશ કરી લ્યો ને દબાવી લ્યો અને દસ પંદર મિનિટ ઠંડા થાય એટલે ચાકુ થી કાપા પાડી લ્યો અને સાવ ઠંડા થવા બે ત્રણ કલાક મૂકી દયો

ત્રણ કલાક પછી અડદિયા સાવ ઠંડા થાય એટલે ફરી ચાકુ થી કાપા પાડી લ્યો ને પીસ અલગ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો માવા વગર અડદિયા

mava vagar adadiya recipe notes

  • અડદિયા ના લોટ માં ઘી દૂધ નો ધાબો દેવાથી અડદિયા દાણેડાર બનશે
  • તમને આખો ગુંદ પસંદ ના હોય તો પીસી ને પણ નાખી શકો છો
  • અહી તમે ખાંડ ની જગ્યાએ લોટ ને શેકી એમાં મસાલા નાખી ગેસ બંધ કરી ઝીણો છીણેલો ગોળ નાખી મિક્સ કરી થાબડી ને પણ અડદિયા તૈયાર કરી શકો છો
  • ઘરે મસાલો તૈયાર કરેલ અથવા બજાર માં તૈયાર મળતો મસાલો નાખી શકો છો અને ડ્રાય ફ્રુટ પણ તમારી પસંદ મુજબ નાખી શકો છો

mava vagar adadiya banavani rit | mava vagar adadiya banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TastyBesty KITCHEN ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya recipe in gujarati

માવા વગરના અડદિયા - માવા વગરના અડદિયા બનાવવાની રીત - mava vagar adadiya - mava vagar adadiya banavani rit - mava vagar adadiya recipe - mava vagar adadiya recipe in gujarati - mava vagar adadiya banavani recipe

માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya banavani rit | mava vagar adadiya recipe in gujarati | mava vagar adadiya banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે માવા વગર અડદિયા બનાવવાની રીત- mava vagar adadiya banavani rit શીખીશું.આપણા માંથી ઘણા લોકો આજ કલ મળતા મિલાવટવાળા માવા ખાવા થી દુર રહેવા માંગે છે તો આજ એવા લોકો માટે વસાણાં યુક્ત , સેહત યુક્ત અને શિયાળા માં બધા ને ભાવતા ચોક્કસ માપ સાથે ઘરે માવા વગરના અડદિયા બનાવવાની રીત – mava vagar adadiya recipe in gujarati – mava vagar adadiya banavani recipe શીખીએ
3.80 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

માવા વગરના અડદિયા બનાવવા જરૂરી સામગ્રી | mava vagar adadiya recipe Ingredients

  • 250 ગ્રામ અડદ દાળ નો લોટ
  • 3 કપ ઘી ચમચી + 1
  • 3 ચમચી દૂધ
  • ¼ કપ ખાવાનો ગુંદર
  • ½ કપ કાજુની કતરણ
  • ½ કપ બદામની કતરણ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 230 ગ્રામ ખાંડ ગ્રામ
  • ½ કપ પાણી

અડદિયાનો મસાલો બનાવવા માટેની સામગ્રી | adadiya no masalo ingredients

  • ½ કટકો જાયફળ
  • 4-5 ફૂલ જાવેત્રિ
  • એલચી દાણા
  • 20-25 લવિંગ 20
  • 2 તજ નો ટુકડો
  • 20 દાણા મરી
  • 20 ઇંચ સૂંઠ પાઉડર 1 ચમચી

Instructions

માવા વગરના અડદિયા | mava vagar adadiya | mava vagaradadiya | mava vagar adadiya recipe in gujarati | mava vagar adadiya banavani recipe

  • સૌપ્રથમ આપણે અડદિયા નો મસાલો બનાવતા શીખીશું ત્યારબાદ તેની ચાસણી બનાવતા શીખીશું.

અડદિયાનો મસાલો બનાવવાની રીત  | adadiya no masalo banavani rit

  • એક કડાઈમાં જાયફળ, જાવેત્રિ,એલચી, લવિંગ, તજ નો ટુકડોઅને મરી નાખી ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એને ઠંડા કરી લ્યો અનેમિક્સર જાર માં નાખી પીસી ને મસાલો તૈયાર કરી લ્યો અને એક બાજુ મુકો
  • અડદિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં અડદ નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચમચી ઘી અને ત્રણ ચમચીનોર્મલ દૂધ નાખી બને હાથ વડે મસળી મસળી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઢાંકીપાંચ દસ મિનિટ એક બાજુ મૂકો
  • દસ મિનિટપછી ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો એમાં ફરી હાથ થી મસળી ને અડદનો લોટ નાખો (અહી તમે લોટ ને ચાળી ને પણ નાખી શકો છો) અને ધીમા તા પેહલાવતા રહી લોટ ને શેકો
  • લોટને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહી શેકવો લોટ બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાવાનો ગુંદર નાખી મિક્સ કરી લ્યો અને ગુંદ ને હલાવી ને બરોબર ફુલાવી લ્યો ને એક વખત તોડીને ચેક કરી લેવો જો બરોબર ભૂકો થઈ જાય તો ગુંદ બરોબર ચડી ગયો નહિતર થોડી વાર ચડાવો
  • ગુંદ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એમાં થોડી કતરણ એક વાટકા માં કાઢી બીજીકાજુ બદામ ની કતરણ ને કડાઈ માં નાખી મિક્સ કરી લ્યો ને એક બાજુ ઠડું થવા મૂકો

ચાસણી બનાવવાની રીત

  • ગેસપર એક કડાઈમાં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે આઠ મિનિટ ચડાવી લ્યોઅને અડધા તાર જેટલી ચાસણી  તૈયાર કરો ( ચાસણી ને પાણી ના વાટકા માં નાખતા ફેલાઈ ના જાય એટલી બનાવી અને જામી જય એવુંપણ ના બનાવી) ચાસણી અડધા તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખવો
  • હવે એમાં પહેલા શેકી રાખેલ લોટ અને પીસી રાખેલ મસાલો સાથે સૂંઠ પાઉડર નાખી બરોબર મિક્સકરી લ્યો અને ત્યાર બાદ ગ્રીસ કરેલ થાળી માં એક સરખું ફેલાવી લ્યો અને ઉપર કાજુ બદામની કતરણ થી ગાર્નિશ કરી લ્યો ને દબાવી લ્યો અને દસ પંદર મિનિટ ઠંડા થાય એટલે ચાકુ થીકાપા પાડી લ્યો અને સાવ ઠંડા થવા બે ત્રણ કલાક મૂકી દયો
  • ત્રણકલાક પછી અડદિયા સાવ ઠંડા થાય એટલે ફરી ચાકુ થી કાપા પાડી લ્યો ને પીસ અલગ કરી લ્યોને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો માવા વગર અડદિયા
  • અડદિયાના લોટ માં ઘી દૂધ નો ધાબો દેવાથી અડદિયા દાણેડાર બનશે

mava vagar adadiya recipe notes

  • અડદિયાના લોટ માં ઘી દૂધ નો ધાબો દેવાથી અડદિયા દાણેડાર બનશે
  • તમનેઆખો ગુંદ પસંદ ના હોય તો પીસી ને પણ નાખી શકો છો
  • અહી તમે ખાંડ ની જગ્યાએ લોટ ને શેકી એમાં મસાલા નાખી ગેસ બંધ કરી ઝીણો છીણેલો ગોળ નાખીમિક્સ કરી થાબડી ને પણ અડદિયા તૈયાર કરી શકો છો
  • ઘરે મસાલો તૈયાર કરેલ અથવા બજાર માં તૈયાર મળતો મસાલો નાખી શકો છો અને ડ્રાય ફ્રુટ પણ તમારીપસંદ મુજબ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit barfi recipe in gujarati

માવા વગરનો ટોપરાપાક બનાવવાની રીત | માવા વગરનો કોપરા પાક બનાવવાની રીત | mava vagar no kopra pak recipe in gujarati | mava vagar no kopra pak banavani rit | mava vagar no topra pak recipe in gujarati | mava vagar no topra pak banavani rit gujarati ma

ઘરે ચોકલેટ બનાવવાની રીત | ચોકલેટ બનાવવાની રીત | chocolate banavani rit | chocolate recipe in gujarati

ટોપરા પાક બનાવવાની રીત | કોપરા પાક બનાવવાની રીત | kopra pak recipe in gujarati | kopra pak banavani rit recipe

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni rotli banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મક્કી દી રોટી – મક્કી દી રોટી – મકાઈ ની રોટલી બનાવવાની રીત – makai ni rotli banavani rit શીખીશું. If you like the recipe do subscribe Kunal Kapur  YouTube channel on YouTube  પંજાબ માં શિયાળો આવતા જ સરસો નું શાક ને મકાઈ ની રોટલી દરેક ઘર માં બનતું થઈ જાય અને આજ કાલ તો પંજાબ સિવાય પણ મકાઈ ની રોટલી ને સરસો નું શાક ખૂબ પ્રખ્યાત છે અને ઘણી હોટલ અને રેસ્ટોરાં માં કે ઢાબા પર ખાવા મળતું હોય છે તો આજ આપણે ઘરે મકાઈ ની રોટલી તૂટીયા વગર બનાવવાની રીત શીખીશું તો ચાલો makai ni rotli recipe in gujarati – makai ni roti શીખીએ.

મકાઈ ની રોટલી બનાવવા જરૂરી સામગ્રી | makai ni rotli ingredients

  • મકાઈ નો લોટ 4 કપ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • મીઠું સ્વાદ મુજબ
  • સફેદ મૂળો 1 પાંદ સાથે
  • પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni roti recipe

મકાઈ ની રોટલી બનાવવા સૌપ્રથમ મૂળા ને ધોઇ એના પાંદ ને અલગ કરી લ્યો ને પાંદ ને ઝીણા ઝીણા સુધારી એક બાજુ મૂકો અને મૂળા ને છોલી સાફ કરી ઝીણી છીણી વડે છીણી લ્યો અને ચપટી બે ચપટી મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને પાંચ મિનિટ પછી હથેળી વળી નીચોવી નાખો

હવે એક વાસણમાં મકાઈ નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠુ, લીલા મરચા સુધારેલા અને મૂળા ના ઝીણા સમારેલા પાંદ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નીચોવી રાખેલ મૂળા નું છીણ નાંખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ  થોડું થોડુ પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો અને તવી ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ માંથી લુવો લઈ મકાઈ નો કોરો લોટ સાથે હલકા હાથે વણી ને તૈયાર કરો અને તૈયાર રોટલી ને બને બાજુ પાણી વારો હાથ લગાવી ને તવી પર નાખો

 રોટલી ને બને બાજુ થોડી થોડી ચડાવી લ્યો રોટલી બને બાજુ થોડી થોડી ચડી જાય પછી બને બાજુ ઘી લગાવી ને શેકી લ્યો આમ બીજી રોટલી વણી લ્યો ને એને પણ બને બાજુ પાણી વારો હાથ લગાવી તવી પર નાખી બને બાજુ શેકી લ્યો આમ બધી રોટલી વણી ને શેકી લ્યો અને સરસો ના શાક કે બીજા કોઈ પણ શાક કે અથાણાં દહી સાથે સર્વ કરો મકાઈ ની રોટલી

makai ni roti recipe notes

  • અહી તમે છીણેલા મૂળા ની જગ્યાએ પા કપ ઘઉં નો લોટ ચાળી ને નાખી શકો છો
  • મકાઈ ની રોટલી થોડી તેડાએલ જ બને છે જો ગોળ બનાવી હોય તો નાની થાળી કે પ્લેટ મૂકી કટ કરી એક સરખી ગોળ કરી શકો છો

makai ni rotli banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

makai ni rotli recipe in gujarati

મકાઈ ની રોટલી બનાવવાની રીત - makai ni roti recipe - makai ni rotli banavani rit - makai ni rotli recipe in gujarati - મક્કી દી રોટી - મક્કી દી રોટી - makai ni roti

મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni roti recipe | makai ni rotli banavani rit | makai ni rotli recipe in gujarati | મક્કી દી રોટી | મક્કી દી રોટી | makai ni roti

નમસ્તે મિત્રો આજે આપણે મક્કી દી રોટી – મક્કી દી રોટી – મકાઈ ની રોટલી બનાવવાનીરીત – makai ni rotli banavani rit શીખીશું.  પંજાબ માં શિયાળો આવતા જ સરસો નું શાક ને મકાઈ ની રોટલી દરેક ઘર માં બનતુંથઈ જાય અને આજ કાલ તો પંજાબ સિવાય પણ મકાઈ ની રોટલી ને સરસો નું શાક ખૂબ પ્રખ્યાત છેઅને ઘણી હોટલ અને રેસ્ટોરાં માં કે ઢાબા પર ખાવા મળતું હોય છે તો આજ આપણે ઘરે મકાઈની રોટલી તૂટીયા વગર બનાવવાની રીત શીખીશું તો ચાલો makai ni rotli recipe in gujarati – makai ni roti શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

મકાઈ ની રોટલી બનાવવા જરૂરી સામગ્રી | makai ni rotli ingredients

  • 4 કપ મકાઈનો લોટ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 સફેદ મૂળો પાંદ સાથે
  • પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

મક્કી દી રોટી | મક્કી કી રોટી | makai ni roti | મકાઈ ની રોટલી | makai ni roti recipe

  • મકાઈની રોટલી બનાવવા સૌપ્રથમ મૂળા ને ધોઇ એના પાંદ ને અલગ કરી લ્યો ને પાંદ ને ઝીણા ઝીણા સુધારી એક બાજુ મૂકો અને મૂળા ને છોલી સાફ કરી ઝીણી છીણી વડે છીણી લ્યો અને ચપટી બે ચપટી મીઠું નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને પાંચ મિનિટ પછી હથેળી વળી નીચોવી નાખો
  • હવે એક વાસણમાં મકાઈ નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠુ, લીલા મરચા સુધારેલા અને મૂળાના ઝીણા સમારેલા પાંદ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં નીચોવી રાખેલ મૂળા નું છીણ નાંખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો અને તવી ગરમ થાય ત્યાં સુધી માં બાંધેલા લોટ માંથી લુવો લઈ મકાઈ નો કોરો લોટ સાથે હલકા હાથે વણી ને તૈયાર કરો અને તૈયાર રોટલી ને બને બાજુપાણી વારો હાથ લગાવી ને તવી પર નાખો
  •  રોટલી ને બને બાજુ થોડી થોડી ચડાવીલ્યો રોટલી બને બાજુ થોડી થોડી ચડી જાય પછી બને બાજુ ઘી લગાવી ને શેકી લ્યો આમ બીજીરોટલી વણી લ્યો ને એને પણ બને બાજુ પાણી વારો હાથ લગાવી તવી પર નાખી બને બાજુ શેકીલ્યો આમ બધી રોટલી વણી ને શેકી લ્યો અને સરસો ના શાક કે બીજા કોઈ પણ શાક કે અથાણાં દહી સાથે સર્વ કરો મકાઈ ની રોટલી

makai ni roti recipe notes

  • અહી તમે છીણેલા મૂળા ની જગ્યાએ પા કપ ઘઉં નો લોટ ચાળી ને નાખી શકો છો
  • મકાઈની રોટલી થોડી તેડાએલ જ બને છે જો ગોળ બનાવી હોય તો નાની થાળી કે પ્લેટ મૂકી કટ કરી એક સરખી ગોળ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી ડુંગળી નું શાક બનાવવાની રીત | lili dungri nu shaak banavani rit | lili dungri nu shaak recipe in gujarati

બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri na lot na dhebra banavani rit | bajri na lot na dhebra recipe in gujarati

કોબીજ બટાકા વટાણા નું શાક | pan kobi batata nu shaak banavani rit | kobi batata vatana nu shaak banavani rit

દુધી અને ચણાની દાળ નુ શાક બનાવવાની રીત | dudhi chana dal nu shaak banavani rit | dudhi chana dal nu shaak recipe in gujarati

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit | bharela bhinda recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લીલી ડુંગળી નું શાક બનાવવાની રીત | lili dungri nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી નું શાક બનાવવાની રીત – lili dungri nu shaak banavani rit શીખીશું. If you like the recipe do subscribe Rajshri Food YouTube channel on YouTube લીલી ડુંગળી આજ કલ બજાર માં ખૂબ સારી મળે છે ને રોજ ના એક ને એક શાક ખાઈ ને કંટાળી ગયા હો તો લીલી ડુંગળી નું શાક એક અલગ શાક થઈ જસે જે તમે ખીચડી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકો છો તો ચાલો green onion nu shaak banavani rit – lili dungri nu shaak banavani recipe – lili dungri nu shaak recipe in gujarati શીખીએ.

લીલી ડુંગળી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | lili dungri nu shaak ingredients

  • લીલી ડુંગળી 500 ગ્રામ
  • બેસન 3-4 ચમચી
  • તેલ 4-5 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • આદુ ½ ઇંચ,
  • લસણ 8-10 કણી
  • લીલા મરચા 3-4 ની પેસ્ટ
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ગરમ પાણી ½ કપ
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ખાંડ 1 ચમચી

લીલી ડુંગળી નું શાક બનાવવાની રીત | lili dungri nu shaak banavani rit

લીલી ડુંગળી નું શાક બનાવવા સૌપ્રથમ ડુંગળી ના ઉપર આવેલ ખરાબ પાણી ને કાઢી નાખો ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ નાખવી જેથી એના પર રહેલ ધૂળ માટી નીકળી જાય ત્યાર બાદ એના પાન અલગ અને સફેદ ભાગ અલગ કરી લ્યો અને બને ને અલગ અલગ ઝીણી ઝીણી સુધારી લ્યો અને આદુ લસણની લીલા મરચા ને પીસી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ અને લીલા મરચા ની પેસ્ટ નાખી ને શેકો મસાલા શેકાઈ જાય એટલે એમાં ચાળી ને બેસન નાખો ને ધીમા તાપે હલાવતા રહો ને શેકી લ્યો

બેસન શેકવા ની સુંગંધ આવે અથવા થોડો લાલ થતો દેખાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદર નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ને મીડીયમ કરી એમાં સફેદ ડુંગળી વાળી સુધારેલી ડુંગળી નાખી ને મિક્સ કરી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં ગરમ પાણી નાખી ને મિક્સ કરી લ્યો

હવે પાણી ને ઉકળવા દયો અને શાક થોડું ઘટ્ટ થવા દયો શાક ઘટ્ટ થાય એટલે એમાં લીલી ડુંગળી ના સુધારેલ પાન નાખી મિક્સ કરી લ્યો ને એને પણ પાંચ સાત મિનિટ ચડાવી લ્યો પાન બરોબર ચડી જાય એટલે એમાં લીંબુ નો રસ અને ખાંડ નાખી ( ઓપ્શનલ છે) મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો લીલી ડુંગળી નું શાક

lili dungri nu shaak recipe in gujarati notes

  • લીલી ડુંગળી ને સાફ કરતી વખતે ધ્યાન રાખવું કેમ કે એના અંદર ના ભાગ માં પણ માટી હોય છે તો બરોબર સાફ કરવી
  • અહી અમે લીંબુ અને ખાંડ નાખેલ છે તમારે નાખવા હોય તો નાખો નહિતર સ્કિપ પણ કરી શકો છો

lili dungri nu shaak recipe | green onion nu shaak

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rajshri Food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lili dungri nu shaak banavani recipe | lili dungri nu shaak recipe in gujarati

લીલી ડુંગળી નું શાક બનાવવાની રીત - lili dungri nu shaak banavani rit - lili dungri nu shaak recipe - lili dungri nu shaak banavani recipe - lili dungri nu shaak recipe in gujarati - green onion nu shaak

લીલી ડુંગળી નું શાક બનાવવાની રીત | lili dungri nu shaak banavani rit | lili dungri nu shaak recipe | lili dungri nu shaak banavani recipe | lili dungri nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી નું શાક બનાવવાની રીત- lili dungri nu shaak banavani rit શીખીશું. લીલી ડુંગળી આજ કલ બજાર માં ખૂબસારી મળે છે ને રોજ ના એક ને એક શાક ખાઈ ને કંટાળી ગયા હો તો લીલી ડુંગળી નું શાક એકઅલગ શાક થઈ જસે જે તમે ખીચડી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકો છો તો ચાલો green onion nu shaak banavani rit – lili dungri nu shaak banavani recipe – lili dungri nu shaak recipe in gujarati શીખીએ
4.50 from 8 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

લીલી ડુંગળી નું શાક બનાવવા જરૂરી સામગ્રી| lili dungri nu shaak ingredients

  • 500 ગ્રામ લીલી ડુંગળી
  • 3-4 ચમચી બેસન
  • 4-5 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ઇંચ આદુ ½
  • 8-10 કણી લસણ
  • 3-4 લીલા મરચા ની પેસ્ટ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ કપ ગરમ પાણી
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ

Instructions

lili dungri nu shaak | લીલી ડુંગળી નું શાક |  lili dungri nu shaak recipe | green onion nu shaak

  • લીલી ડુંગળી નું શાક બનાવવા સૌપ્રથમ ડુંગળી ના ઉપર આવેલ ખરાબ પાણી ને કાઢી નાખો ત્યાર બાદબે ત્રણ પાણી થી ધોઇ નાખવી જેથી એના પર રહેલ ધૂળ માટી નીકળી જાય ત્યાર બાદ એના પાન અલગ અને સફેદ ભાગ અલગ કરી લ્યો અને બને ને અલગ અલગ ઝીણી ઝીણી સુધારી લ્યો અને આદુ લસણની લીલા મરચા ને પીસી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવીલ્યો ત્યાર બાદ એમાં આદુ લસણ અને લીલા મરચા ની પેસ્ટ નાખી ને શેકો મસાલા શેકાઈ જાયએટલે એમાં ચાળી ને બેસન નાખો ને ધીમા તાપે હલાવતા રહો ને શેકી લ્યો
  • બેસન શેકવા ની સુંગંધ આવે અથવા થોડો લાલ થતો દેખાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને હળદરનાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ને મીડીયમ કરી એમાં સફેદ ડુંગળી વાળી સુધારેલીડુંગળી નાખી ને મિક્સ કરી ત્રણ ચાર મિનિટ શેકી લ્યો ચાર મિનિટ પછી એમાં ગરમ પાણી નાખીને મિક્સ કરી લ્યો
  • હવે પાણી ને ઉકળવા દયો અને શાક થોડું ઘટ્ટ થવા દયો શાક ઘટ્ટ થાય એટલે એમાં લીલી ડુંગળીના સુધારેલ પાન નાખી મિક્સ કરી લ્યો ને એને પણ પાંચ સાત મિનિટ ચડાવી લ્યો પાન બરોબરચડી જાય એટલે એમાં લીંબુ નો રસ અને ખાંડ નાખી ( ઓપ્શનલ છે) મિક્સકરી લ્યો ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો લીલીડુંગળી નું શાક

lili dungri nu shaak recipe in gujarati notes

  • લીલી ડુંગળી ને સાફ કરતી વખતે ધ્યાન રાખવું કેમ કે એના અંદર ના ભાગ માં પણ માટી હોય છે તોબરોબર સાફ કરવી
  • અહી અમે લીંબુ અને ખાંડ નાખેલ છે તમારે નાખવા હોય તો નાખો નહિતર સ્કિપ પણ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મેથી બટાકા નું શાક બનાવવાની રીત | methi batata nu shaak banavani rit | methi batata nu shaak recipe in gujaarti

દાલ ખીચડી બનાવવાની રીત | dal khichdi banavani rit | dal khichdi recipe in gujarati

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak banavani rit | kaju gathiya nu shaak recipe in gujarati

ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત | bharela karela nu shaak recipe | akha bharela karela nu shaak

દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe in Gujarati | Dahi papad nu shaak banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri na lot na dhebra banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri na lot na dhebra banavani rit શીખીશું. આ પરોઠા ને ઘણા બાજરી ના ઢેબરા પણ કહે છે ને શિયાળા માં આ પરોઠા સવાર સાંજ બનાવી ને શાક અથવા અથાણાં અથવા દહી  કે રાયતા સાથે સર્વ કરી શકો છો. If you like the recipe do subscribe Bhusanur.cooking YouTube channel on YouTube  જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો બાજરા મેથી ના પરોઠા બનાવવાની રીત – bajri na lot na dhebra recipe in gujarati – bajri na dhebra recipe in gujarati શીખીએ.

બાજરી ના લોટ ના ઢેબરા બનાવવા જરૂરી સામગ્રી | bajri na lot na dhebra ingredients

  • બાજરા નો લોટ 2 કપ
  • ઘઉં નો લોટ ½ કપ
  • ઝીણી સુધારેલી મેથી 1 કપ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½  ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ½ ચમચી
  • અજમો 1 ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • દહી 2-3 ચમચી
  • તેલ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ / ઘી / માખણ જરૂર મુજબ

રાયતા માટેની સામગ્રી

  • દહી 1 ½ કપ
  • ઝીણા સુધારેલી કાકડી ½ કપ
  • ઝીણું સમારેલું ટમેટું 1
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri na lot na dhebra banavani rit

બાજરા મેથી ના પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ પાણી નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો અને લીલા ધાણા ને સાફ કરી પાણીથી ધોઈ ઝીણા સુધારી લ્યો

હવે એક વાસણમાં બાજરા નો લોટ ચાળી ને લ્યો સાથે ઘઉં નો લોટ પણ ચાળી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી મેથી, લીલા ધાણા સુધારેલા, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હાથ થી મસળી ને અજમો, સફેદ તલ, આદુ પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ, દહી, તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો

ત્યારબાદ એમાં થોડુ થોડુ કરી પાણી નાખતા જઈ નરમ લોટ રોટલી જેવો લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી ને એના જે સાઇઝ ના પરોઠા બનવવા છે એ સાઇઝ ના ગોળ લુવા બનાવી લ્યો

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી માં એક લુવો લઈ કોરો લોટ સાથે મિડીયમ જાડી રોટલી વણી લ્યો ને જો તમારે એક જ સાઇઝ કરવી હોય તો થાળી મૂકી કટ કરી લ્યો  હવે તૈયાર પરોઠા ને તવી પર મૂકો ગેસ મિડીયમ  કરો અને બને બાજુ થોડી થોડી શેકી લ્યો ત્યાર બાદ તેલ / ઘી કે માખણ લાગવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો

આમ બધા પરોઠા ને એક એક ને વણનતા જાઓ ને તવીથા થી દબાવી દબાવી ને  શેકતા જાઓ ને બધા પરોઠા તૈયાર કરી લ્યો અને રાયતા, દહી, અથાણાં કે શાક સાથે સર્વ કરો બાજરા મેથી ના પરોઠા

રાયતું બનાવવાની રીત

એક વાસણમાં દહી, ઝીણા સુધારેલી કાકડી, ઝીણું સમારેલું ટમેટુ, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, શેકેલ જીરું પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી તૈયાર કરો રાયતું જેને ગરમ ગરમ બાજરા મેથીના પરોઠા સાથે સર્વ કરો

bajri na lot na dhebra recipe in gujarati notes | bajri na dhebra recipe in gujarati notes

  • આ પરોઠા ને તમે બરોબર શેકી ને તૈયાર કરો છો તો પ્રવાસમાં બે ત્રણ દિવસ સુંધી ખાઈ શકો છો
  • અહી તમે જો લસણ ખાતા હો તો લીલું લસણ ઝીણું સમારેલું નાખી શકો છો

bajra methi dhebra recipe | બાજરી ના ઢેબરા

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhusanur.cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bajri na lot na dhebra recipe in gujarati | bajri na dhebra recipe in gujarati

બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત - bajri na lot na dhebra - બાજરી ના લોટ ના ઢેબરા - bajri na lot na dhebra banavani rit - bajri na lot na dhebra recipe in gujarati - bajri na dhebra recipe in gujarati - bajra methi dhebra recipe

બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri na lot na dhebra banavani rit | bajri na lot na dhebra recipe in gujarati | bajri na dhebra recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત – bajri na lot na dhebra banavani rit શીખીશું. આ પરોઠા ને ઘણા બાજરીના ઢેબરા પણ કહે છે ને શિયાળા માં આ પરોઠા સવાર સાંજ બનાવી ને શાક અથવા અથાણાં અથવાદહી  કે રાયતા સાથે સર્વકરી શકો છો. જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તોચાલો બાજરા મેથી ના પરોઠા બનાવવાની રીત – bajri na lot na dhebra recipe in gujarati – bajri na dhebra recipe in gujarati શીખીએ
5 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

બાજરી ના લોટ ના ઢેબરા બનાવવા જરૂરીસામગ્રી | bajri na lot na dhebra ingredients

  • 2 કપ બાજરા નો લોટ
  • ½ કપ ઘઉં નો લોટ
  • 1 કપ ઝીણી સુધારેલી મેથી
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી અજમો
  • 2 ચમચી સફેદ તલ
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • 2-3 ચમચી દહી
  • 1-2 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ / ઘી / માખણ જરૂર મુજબ

રાયતા માટેની સામગ્રી

  • કપ દહી
  • ½ કપ ઝીણા સુધારેલી કાકડી
  • 1 ઝીણું સમારેલું ટમેટું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

બાજરી ના લોટ ના ઢેબરા | bajri na lot na dhebra | bajra methi dhebra recipe | bajri na dhebra recipe | bajri na dhebra | બાજરી ના ઢેબરા

  • બાજરા મેથી ના પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ પાણી નિતારી ઝીણી ઝીણી સુધારી લ્યો અને લીલા ધાણા ને સાફ કરી પાણીથી ધોઈ ઝીણા સુધારી લ્યો
  • હવે એક વાસણમાં બાજરા નો લોટ ચાળી ને લ્યો સાથે ઘઉં નો લોટ પણ ચાળી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી મેથી, લીલા ધાણા સુધારેલા, હળદર, લાલમરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હાથ થીમસળી ને અજમો, સફેદ તલ, આદુ પેસ્ટ,લીલા મરચા ની પેસ્ટ, દહી, તેલ અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો
  • હવે એમાં થોડુ થોડુ કરી પાણી નાખતા જઈ નરમ લોટ રોટલી જેવો લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી ને એના જે સાઇઝ ના પરોઠા બનવવા છે એ સાઇઝ ના ગોળ લુવા બનાવી લ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય ત્યાં સુધી માં એક લુવો લઈ કોરો લોટ સાથે મિડીયમ જાડી રોટલી વણી લ્યો ને જો તમારે એક જ સાઇઝ કરવી હોય તો થાળી મૂકી કટ કરી લ્યો  હવે તૈયાર પરોઠા ને તવી પર મૂકો ગેસ મિડીયમ  કરો અને બને બાજુ થોડી થોડી શેકી લ્યો ત્યાર બાદ તેલ / ઘી કે માખણ લાગવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો
  • આમ બધા પરોઠા ને એક એક ને વણનતા જાઓ ને તવીથા થી દબાવી દબાવી ને  શેકતા જાઓ ને બધા પરોઠા તૈયાર કરી લ્યો અને રાયતા, દહી,અથાણાં કે શાક સાથે સર્વ કરો બાજરા મેથી ના પરોઠા

રાયતું બનાવવાની રીત

  • એક વાસણમાં દહી, ઝીણા સુધારેલીકાકડી, ઝીણું સમારેલું ટમેટુ, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા, લીલા મરચાસુધારેલા, શેકેલ જીરું પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સકરી તૈયાર કરો રાયતું જેને ગરમ ગરમ બાજરા મેથીના પરોઠા સાથે સર્વ કરો

bajri na lot na dhebra recipe in gujarati notes | bajri na dhebra recipe in gujarati notes

  • આ પરોઠાને તમે બરોબર શેકી ને તૈયાર કરો છો તો પ્રવાસમાં બે ત્રણ દિવસ સુંધી ખાઈ શકો છો
  • અહી તમે જો લસણ ખાતા હો તો લીલું લસણ ઝીણું સમારેલું નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe in gujarati

સિંગ ભુજીયા બનાવવાની રીત | sing bhujia banavani rit | sing bhujia recipe in gujarati

મેગી ના ભજીયા બનાવાની રીત | maggi na bhajiya banavani rit | maggi bhajiya recipe in gujarati

આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha banavani rit | aloo paratha recipe in gujarati | aloo paratha banavani rit gujarati ma

ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati

સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મેથી બટાકા નું શાક બનાવવાની રીત | methi batata nu shaak banavani rit

 નમસ્તે મિત્રો આજે આપણે મેથી બટાકા નું શાક બનાવવાની રીત – methi bataka nu shaak banavani rit – methi bataka nu shaak recipe in gujarati શીખીશું. If you like the recipe do subscribe bharatzkitchen HINDI  YouTube channel on YouTube  આજ કાલ બજારમાં લીલી ને તાજી મેથી આવવાની શરૂઆત થઈ ગઈ છે ને મેથી માંથી પરોઠા , થેપલા, પુરી ને સુકમની પણ કરીશું પણ સૌથી વઘુ પસંદ થતી વાનગી એટલે મેથી બટાકા નું શાક તો આજ આપણે સૌનું પ્રિય methi batata nu shaak banavani rit – મેથી બટાટા નું શાક બનાવવાની રીત – methi batata nu shaak recipe in gujarati શીખીએ.

મેથી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | methi bataka nu shaak ingredients

  • બટાકા 6-7
  • મેથી 250 ગ્રામ
  • ટમેટા 2-3
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • ઘી 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

મેથી બટાટા નું શાક બનાવવાની રીત

મેથી બટાકા નું શાક બનાવવા માટે સૌ પ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને નિતારી કોરી કરી લ્યો મેથી કોરી થાય એટલે એને ઝીણી ઝીણી સુધારી લ્યો અને બટાકા ને છોલી મિડીયમ સાઇઝ ના સુધારી લેવા સાથે ટમેટા મરચા ને પણ સુધારી તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં કટકા કરેલ બટાકા નાખી મિક્સ કરી લ્યો ને એકાદ મિનિટ હલાવતા રહી શેકી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો

પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાક મિક્સ કરો ને એમાં આદુ પેસ્ટ, લીલા મરચાં સુધારેલ નાખી મિક્સ કરી લ્યો અને બીજી ને ત્રણ ઢાંકી ને ચડાવી લ્યો ત્રણ મિનિટ પછી ફરી શાક ને ચમચા થી મિક્સ કરી લ્યો ને ચેક કરી બટાકા ચડી ગયા કે નહિ જો બટાકા 70-80% ચડી ગયા હોય તો એમાં મસાલા નાખવા નહિતર બીજી બે ત્રણ મિનિટ ચડાવી લેવા

બટાકા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,  ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઝીણી સુધારેલી મેથી અને ટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું નાખી કરી લ્યો ને ગેસ ને મિડીયમ કરી ઢાંકી ને સાત આઠ મિનિટ ચડાવી લ્યો

બધા મસાલા ને બટાકા બરોબર ચડી એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ રોટલી પરોઠા સાથે સર્વ કરો મેથી બટાકા નું શાક

methi batata nu shaak recipe in gujarati notes | methi bataka nu shaak recipe in gujarati notes

  • મેથી ની કડવાહટ ને ઓછી કરવા મેથી માં કા ખાંડ, ઘી કે પછી ટમેટા ની ખટાસ નાખવી જો મેથી ની કડવાહટ ઓછી લાગશે
  • મેથી ને બને તો છૂટ પાણી થી બે ત્રણ વખત ધોવી જેથી એમાં રહેલ ધૂળ નીકળી જય નહિતર એ ખાવા માં આવશે

methi batata nu shaak banavani rit | મેથી બટાકા નું શાક બનાવવાની રીત | methi bateta nu shaak

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

methi bataka nu shaak banavani rit |  methi bataka nu shaak recipe in gujarati

મેથી બટાકા નું શાક બનાવવાની રીત - methi batata nu shaak banavani rit - મેથી બટાટા નું શાક બનાવવાની રીત - methi batata nu shaak recipe in gujarati - methi bataka nu shaak banavani rit - methi bataka nu shaak recipe in gujarati - methi bateta nu shaak

મેથી બટાકા નું શાક બનાવવાની રીત | methi batata nu shaak banavani rit | મેથી બટાટા નું શાક બનાવવાની રીત | methi batata nu shaak recipe in gujarati | methi bataka nu shaak banavani rit | methi bataka nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેથી બટાકા નું શાક બનાવવાની રીત – methi bataka nu shaak banavani rit – methi bataka nu shaak recipe in gujarati શીખીશું. આજ કાલ બજારમાં લીલી ને તાજી મેથી આવવાની શરૂઆત થઈ ગઈ છે ને મેથી માંથી પરોઠા, થેપલા, પુરી ને સુકમની પણ કરીશું પણ સૌથી વઘુપસંદ થતી વાનગી એટલે મેથી બટાકા નું શાક તો આજ આપણે સૌનું પ્રિય methi batata nu shaak banavani rit – મેથી બટાટા નું શાક બનાવવાની રીત – methi batata nu shaak recipe in gujarati શીખીએ
4.34 from 3 votes
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મેથી બટાકા નું શાક બનાવવા જરૂરી સામગ્રી | methi bataka nu shaak ingredients

  • 6-7 બટાકા
  • 250 ગ્રામ મેથી
  • 2-3 ટમેટા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુપેસ્ટ
  • 2-3 ચમચી ઘી
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલમરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણાજીરું પાઉડર
  • મીઠુંસ્વાદ મુજબ

Instructions

મેથી બટાટા નું શાક | મેથી બટાકા નું શાક | methi batata nu shaak | methi batata nu shaak recipe | methi bataka nu shaak | methi bateta nu shaak

  • મેથી બટાકા નું શાક બનાવવા માટે સૌ પ્રથમ મેથી ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ ને નિતારી કોરી કરી લ્યો મેથી કોરી થાય એટલે એને ઝીણી ઝીણી સુધારી લ્યો અને બટાકા ને છોલી મિડીયમ સાઇઝ ના સુધારી લેવા સાથે ટમેટા મરચા ને પણ સુધારી તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં કટકા કરેલ બટાકા નાખી મિક્સ કરી લ્યો ને એકાદ મિનિટ હલાવતા રહી શેકી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડવા દયો
  • પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી શાક મિક્સ કરો ને એમાં આદુ પેસ્ટ, લીલા મરચાં સુધારેલ નાખી મિક્સકરી લ્યો અને બીજી ને ત્રણ ઢાંકી ને ચડાવી લ્યો ત્રણ મિનિટ પછી ફરી શાક ને ચમચા થીમિક્સ કરી લ્યો ને ચેક કરી બટાકા ચડી ગયા કે નહિ જો બટાકા 70-80% ચડી ગયા હોય તો એમાં મસાલા નાખવા નહિતર બીજી બે ત્રણ મિનિટ ચડાવી લેવા
  • બટાકા ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,  ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ઝીણી સુધારેલી મેથી અનેટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું નાખી કરી લ્યો ને ગેસ ને મિડીયમ કરી ઢાંકી ને સાત આઠ મિનિટ ચડાવી લ્યો
  • બધા મસાલા ને બટાકા બરોબર ચડી એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ રોટલી પરોઠા સાથે સર્વ કરો મેથી બટાકા નું શાક

methi batata nu shaak recipe in gujarati notes | methi bataka nu shaak recipe in gujarati notes

  • મેથીની કડવાહટ ને ઓછી કરવા મેથી માં કા ખાંડ, ઘી કે પછી ટમેટા ની ખટાસ નાખવી જો મેથી ની કડવાહટ ઓછી લાગશે
  • મેથીને બને તો છૂટ પાણી થી બે ત્રણ વખત ધોવી જેથી એમાં રહેલ ધૂળ નીકળી જય નહિતર એ ખાવામાં આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ચા નો મસાલો બનાવવાની રીત | cha no masalo banavani rit | cha no masalo recipe in gujarati

જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli banavani rit | juvar ni rotli recipe in gujarati

કારેલાનું શાક બનાવવાની રીત | karela nu shaak banavani rit | karela nu shaak recipe in gujarati

તુરીયા નું શાક બનાવવાની રીત | ગીસોડા નું શાક બનાવવાની રીત | turiya nu shaak banavani rit | turiya nu shaak recipe in gujarati | gisoda nu shaak recipe in gujarati | gisoda nu shaak banavani rit

ટીંડોળા નું શાક બનાવવાની રીત | ટીંડોરા નુ શાક બનાવવાની રીત | tindora nu shaak banavani rit | tindora nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ચા નો મસાલો બનાવવાની રીત | cha no masalo banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે એક રીડર દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન how to make cha no masalo ? તો આજ  શિયાળા સ્પેશિયલ ચા નો મસાલો બનાવવાની રીત – cha no masalo banavani rit – cha no masalo banavani recipe શીખીશું. If you like the recipe do subscribe Harjeet ki Rasoi & Home  YouTube channel on YouTube  ચા નો મસાલો એ ઋતુ પ્રમાણે અલગ અલગ બનતો હોત છે અને શિયાળા માં  મસાલા માં ઇમ્યુનિટી ને વધારતા મસાલા નાખી તૈયાર કરવા માં આવે છે જેથી કરી શરદી ઉધરસ કે આળસ માં એનર્જી ભરી દે એવી ચા ને મસાલો નાંખી મસાલા વાળી ચા બનાવશું તો ચાલો  cha no masalo recipe in gujarati – tea masala recipe in gujarati શીખીએ.

ચા નો મસાલો બનાવવા માટેની સામગ્રી  | tea masala recipe ingredients in gujarati

  • એલચી 20 ગ્રામ / 3 ચમચી
  • તમાલપત્ર 1
  • લવિંગ 10 ગ્રામ / 2 ચમચી
  • મરી 5 ગ્રામ / 1 ચમચી
  • કાચી વરિયાળી 1 ચમચી
  • જાયફળ ½
  • તજ ના ટુકડા 2
  • મોટી એલચી 2
  • મુલેઠી 8 ગ્રામ / 3 પીસ
  • તુલસી પાન 10-15 
  • તુલસી બીજ દાડી 4-5
  • સૂંઠ પાઉડર 2 ચમચી

ચા બનાવવા માટેની સામગ્રી

  • પાણી 1 કપ
  • ચા ભુકી 1 ચમચી
  • ખાંડ 1 ½ ચમચી
  • દૂધ 1 કપ
  • ચા મસાલો 1 ચમચી

ચા નો મસાલો બનાવવાની રીત | cha no masalo banavani recipe

સૌ પ્રથમ આપણે ચાય નો મસાલો બનાવવાની રીત શીખીશું ત્યારબાદ મસાલા ચાય બનવાની રીત શીખીશું

ચાય નો મસાલો બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો અને એમાં  એલચી, તમાલપત્ર, લવિંગ, મરી , કાચી વરિયાળી , અડધું જાયફળ, તજ ના ટુકડા, મોટી એલચી, મુલેથી નાખી હલાવતા થી શેકો બધા મસાલા શેકવો સુંગધ આવે ને વરિયાળી નો રંગ બદલે ત્યાં સુંધી આશરે પાંચ સાત મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ એમાં તુલસી પાન અને તુલસી બીજ ની દાડી નાખી એને પણ ત્રણ ચાર મિનિટ શેકો અથવા સુકાઈ જય ત્યાં સુંધી શેકો બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ને મૂલેથી ને ફૂટી લ્યો

હવે ઠંડા થયેલ મસાલા ને મિક્સર જાર માં લ્યો ને એમાં સૂંઠ પાઉડર નાખી પીસી ને પાઉડર કરી લ્યો ને તૈયાર મસાલા ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો તો તૈયાર છે શિયાળા સ્પેશિયલ ચા નો મસાલો

મસાલા ચાય બનાવવાની રીત

ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં ચા ભુકી નાખો ને બે ત્રણ મિનિટ ઉકળવા દયો ત્યાર બાદ એમાં ખાંડ નાખો ને બીજી બે ત્રણ મિનિટ ઉકળવા દયો

હવે એમાં દૂધ નાખો ને સાથે તૈયાર કરેલ ચા મસાલો નાંખી ને એક ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે અને ત્યાર બાદ ધીમા તાપે દસ પંદર મિનિટ ચા ને વચ્ચે વચ્ચે હલાવતા રહી ઉકાળો ચા બરોબર ઉકળી જાય એટલે ગરણી થી ગાળી ને ગરમ ગરમ સર્વ કરો શિયાળા સ્પેશિયલ મસાલા ચા

chai no masalo recipe note

  • અહી તમે મસાલા માં મરી પણ શેકતી વખતે નાખી શકો છો અને સૂંઠ પાઉડર ની જગ્યાએ સુઠ ને પણ શેકતી વખતે નાખી શકો છો
  • આ સિવાય બીજા કોઈ મસાલા તમે ચા માં ગમતા હોય તો એ પણ નાખી શકો છો
  • ચા બનાવતી વખતે તમે પાણી અને દૂધ ની માત્રા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો અને ખાંડ ની માત્ર પણ વધુ ઓછી કરી શકો છો

cha no masalo banavani rit | ચાય નો મસાલો બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Harjeet ki Rasoi & Home ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

cha no masalo recipe in gujarati | tea masala recipe in gujarati

ચા નો મસાલો બનાવવાની રીત - cha no masalo - cha no masalo banavani rit - cha no masalo banavani recipe - cha no masalo recipe - cha no masalo recipe in gujarati - tea masala recipe in gujarati - ચાય નો મસાલો બનાવવાની રીત

ચા નો મસાલો | cha no masalo | cha no masalo recipe | ચાય નો મસાલો | chai no masalo recipe

નમસ્તે મિત્રો આજે આપણે એક રીડર દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન how to make cha no masalo ? તો આજ  શિયાળા સ્પેશિયલ ચા નો મસાલો બનાવવાની રીત – chano masalo banavani rit – cha no masalo banavani recipe શીખીશું. ચા નો મસાલો એ ઋતુ પ્રમાણે અલગ અલગ બનતો હોત છે અને શિયાળા માં  મસાલા માં ઇમ્યુનિટી ને વધારતા મસાલા નાખી તૈયાર કરવા માં આવે છે જેથી કરી શરદી ઉધરસ કે આળસ માં એનર્જી ભરી દે એવી ચા ને મસાલો નાંખી મસાલા વાળી ચા બનાવશું તો ચાલો  cha no masalo recipe in gujarati – tea masala recipe in gujarati શીખીએ
4.50 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 તપેલી

Ingredients

ચા નો મસાલો બનાવવા માટેની સામગ્રી  | tea masala recipe ingredients in gujarati

  • 20 ગ્રામ એલચી / 3 ચમચી
  • 1 તમાલપત્ર
  • 10 ગ્રામ લવિંગ / 2 ચમચી
  • 15 ગ્રામ મરી / 1 ચમચી
  • 1 ચમચી કાચી વરિયાળી
  • ½ જાયફળ
  • 2 તજ ના ટુકડા
  • 2 મોટી એલચી
  • 8 ગ્રામ મુલેઠી / 3 પીસ
  • 10-15 તુલસી પાન
  • 4-5 તુલસી બીજ દાડી
  • 2 ચમચી સૂંઠ પાઉડર

ચા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ પાણી
  • 1 ચમચી ચા ભુકી
  • 1 ½ ચમચી ખાંડ ચમચી
  • 1 કપ દૂધ
  • 1 ચમચી ચા મસાલો

Instructions

ચા નો મસાલો| cha no masalo | cha no masalo recipe | ચાય નો મસાલો | chai no masalo recipe | chai no masalo

  • સૌ પ્રથમ આપણે ચાય નો મસાલો બનાવવાની રીત શીખીશું ત્યારબાદ મસાલા ચાય બનવાની રીત શીખીશું

ચાય નો મસાલો બનાવવાની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક કડાઈ ને ધીમા તાપે ગરમ કરવા મૂકો અને એમાં  એલચી, તમાલપત્ર, લવિંગ,મરી , કાચી વરિયાળી , અડધું જાયફળ, તજ ના ટુકડા, મોટી એલચી,મુલેઠી નાખી હલાવતા થી શેકો બધા મસાલા શેકવો સુંગધ આવે ને વરિયાળી નોરંગ બદલે ત્યાં સુંધી આશરે પાંચ સાત મિનિટ શેકી લ્યો
  • ત્યારબાદ એમાં તુલસી પાન અને તુલસી બીજ ની દાડી નાખી એને પણ ત્રણ ચાર મિનિટ શેકો અથવા સુકાઈ જય ત્યાં સુંધી શેકો બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ને મૂલેથી ને ફૂટી લ્યો
  • હવે ઠંડા થયેલ મસાલા ને મિક્સર જાર માં લ્યો ને એમાં સૂંઠ પાઉડર નાખી પીસી ને પાઉડર કરીલ્યો ને તૈયાર મસાલા ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો તો તૈયાર છે શિયાળા સ્પેશિયલ ચાનો મસાલો

મસાલા ચાય બનાવવાની રીત

  • ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં ચા ભુકી નાખો ને બે ત્રણ મિનિટ ઉકળવા દયો ત્યાર બાદ એમાં ખાંડ નાખો ને બીજી બે ત્રણ મિનિટ ઉકળવા દયો
  • હવે એમાં દૂધ નાખો ને સાથે તૈયાર કરેલ ચા મસાલો નાંખી ને એક ઉભરો આવે ત્યાં સુધી ફૂલ તાપે અને ત્યાર બાદ ધીમા તાપે દસ પંદર મિનિટ ચા ને વચ્ચે વચ્ચે હલાવતા રહી ઉકાળો ચા બરોબર ઉકળી જાય એટલે ગરણી થી ગાળી ને ગરમ ગરમ સર્વ કરો શિયાળા સ્પેશિયલ મસાલા ચા

chai no masalo recipe note

  • અહી તમે મસાલા માં મરી પણ શેકતી વખતે નાખીશકો છો અને સૂંઠ પાઉડર ની જગ્યાએ સુઠ ને પણ શેકતી વખતે નાખી શકો છો
  • આ સિવાય બીજા કોઈ મસાલા તમે ચા માં ગમતા હોયતો એ પણ નાખી શકો છો
  • ચા બનાવતી વખતે તમે પાણી અને દૂધ ની માત્રાતમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો અને ખાંડ ની માત્ર પણ વધુ ઓછી કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti banavani rit | fulka roti recipe

ગરમ મસાલો બનાવવાની રીત | ગરમ મસાલો બનાવવાની રેસીપી | garam masala banavani rit gujarati ma | garam masala recipe in gujarati

ફુદીનાની ચટણી બનાવવાની રીત | pudina chutney recipe in gujarati | pudina ni chatni recipe in gujarati |fudina ni chatni banavani rit | pudina ni chatni banavani rit

કઢી પકોડા બનાવવાની રીત | kadhi pakoda banavani rit | kadhi pakora recipe in gujarati

સત્તુ ના પરોઠા બનાવવાની રીત | sattu na parotha banavani rit | sattu paratha recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti banavani rit | fulka roti recipe

નમસ્તે મિત્રો આજે આપણે ફૂલકા રોટલી બનાવવાની રીત – phulka roti banavani rit – fulka roti banavani rit શીખીશું. If you like the recipe do subscribe Krishna’s Cuisine YouTube channel on YouTube રોટલી એ આપણા ઘર માં બનતી રોજ ની એક વાનગી છે જેના વગર આપણે જમવાનું પૂરું નથી થતું આજ આપણે ઘરે સોફ્ટ અને ફૂલેલી રોટલી કેમ બનાવવી એ જોઈશું તો ચાલો fulka roti recipe in gujarati – phulka roti recipe in gujarati શીખીએ.

ફૂલકા રોટલી બનાવવા જરૂરી સામગ્રી | phulka roti ingredients

  • ઘઉંનો લોટ 2 કપ
  • મીઠું 1//4 ચમચી
  • તેલ 1+1 ચમચી
  • પાણી 1 કપ
  • ઘી જરૂર મુજબ

ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti recipe in gujarati

ફૂલકા રોટલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડુ પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખી ને લોટ ને ફરીથી મસળી લ્યો ને નરમ લોટ તૈયાર કરી લ્યો

બાંધેલા લોટ ઢાંકી ને અડધા કલાક ઓછામાં ઓછો મૂકો ને અડધા કલાક પછી ફરી થી લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી નાની સાઇઝ ની રોટલી બનાવવા લુવો લ્યો ને એને હથેળી થી ગોળ કરી લ્યો અને કોરા લોટ ની મદદ થી પાતળી વણી લ્યો

હવે ગેસ પર તવી ગરમ કરો તવી મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ રોટલી નાખો ને એક બાજુ થોડી ચડી જાય ને નાના ફુગ્ગા દેખાય એટલે રોટલી ને ઉથલાવી બીજી બાજુ ચડાવી લ્યો બીજી બાજુ બરોબર ચડી જાય એટલે ચીપિયા થી રોટલી ને ગેસ પર સીધી મૂકી ને ચડાવો

ત્યાર બાદ બીજી રોટલી ને કોરા લોટ સાથે પાતળી વણી લ્યો અને પહેલા તવી પર ને ત્યાર બાદ ગેસ પર ચડાવી લ્યો ને ઘી લગાવી લ્યો આમ બધી રોટલી ને વણી ને ચડાવી લ્યો અને ગરમ ગરમ શાક સાથે સર્વ કરો ફૂલકા રોટલી

phulka roti recipe in gujarati notes | fulka roti recipe in gujarati notes

  • રોટલી માટે નો લોટ મસળી ને સોફ્ટ બનાવો તો જ તમારી રોટલી સોફ્ટ બનશે અને લોટ ને હમેશા થોડો સમય બાંધી ને રાખવો જોઈએ
  • રોટલી વણતિ વખતે કોરા લોટ ને મદદ થી પાતળી વણવી ને ત્યાર બાદ મિડીયમ તાપે બને બાજુ થોડી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ પર ચડાવી રોટલી એક સાથે ઘણી વણી ને ના રાખવી એક એક વણતા જઈ ચડાવતા જવી
  • તમે બને બાજુ તવી પર ચડાવી ને પણ રોટલી તૈયાર કરી શકો છો.

phulka roti banavani rit | fulka roti banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

fulka roti recipe in gujarati | phulka roti recipe

ફૂલકા રોટલી બનાવવાની રીત - phulka roti recipe in gujarati - phulka roti banavani rit - fulka roti banavani rit - fulka roti recipe in gujarati - phulka roti recipe

ફૂલકા રોટલી બનાવવાની રીત | phulka roti recipe in gujarati | phulka roti banavani rit | fulka roti banavani rit | fulka roti recipe in gujarati | phulka roti recipe

નમસ્તે મિત્રો આજે આપણે ફૂલકા રોટલી બનાવવાની રીત – phulka roti banavani rit – fulka roti banavani rit શીખીશું. રોટલી એ આપણા ઘર માં બનતી રોજ ની એક વાનગી છે જેના વગર આપણે જમવાનું પૂરું નથી થતું આજ આપણે ઘરે સોફ્ટ અને ફૂલેલી રોટલી કેમ બનાવવી એ જોઈશું તો ચાલો fulka roti recipe in gujarati – phulka roti recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 પાટલો
  • 1 વેલણ
  • 1 તવી

Ingredients

ફૂલકા રોટલી બનાવવા જરૂરી સામગ્રી | phulka roti ingredients

  • 2 કપ ઘઉંનો લોટ
  • ¼ ચમચી મીઠું
  • 2 ચમચી તેલ
  • 1 કપ પાણી
  • ઘી જરૂર મુજબ

Instructions

ફૂલકા રોટલી | phulka roti | fulka roti | fulka roti recipe | phulka roti recipe

  • ફૂલકા રોટલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને તેલ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં થોડું થોડુ પાણી નાખી ને નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ એમાં એક ચમચી તેલ નાખીને લોટ ને ફરીથી મસળી લ્યો ને નરમ લોટ તૈયાર કરી લ્યો
  • બાંધેલા લોટ ઢાંકી ને અડધા કલાક ઓછામાં ઓછો મૂકો ને અડધા કલાક પછી ફરી થી લોટ ને બરોબર મસળી લ્યો અને ત્યાર બાદ એમાંથી નાની સાઇઝ ની રોટલી બનાવવા લુવો લ્યો ને એને હથેળી થી ગોળકરી લ્યો અને કોરા લોટ ની મદદ થી પાતળી વણી લ્યો
  • હવે ગેસ પર તવી ગરમ કરો તવી મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ રોટલી નાખો ને એક બાજુ થોડી ચડી જાય ને નાના ફુગ્ગા દેખાય એટલે રોટલી ને ઉથલાવી બીજી બાજુ ચડાવી લ્યો બીજી બાજુ બરોબર ચડી જાય એટલે ચીપિયા થી રોટલી ને ગેસ પર સીધી મૂકી ને ચડાવો
  • ત્યારબાદ બીજી રોટલી ને કોરા લોટ સાથે પાતળી વણી લ્યો અને પહેલા તવી પર ને ત્યાર બાદ ગેસપર ચડાવી લ્યો ને ઘી લગાવી લ્યો આમ બધી રોટલી ને વણી ને ચડાવી લ્યો અને ગરમ ગરમ શાક સાથે સર્વ કરો ફૂલકા રોટલી

phulka roti recipein gujarati notes | fulka roti recipe in gujarati notes

  • રોટલી માટે નો લોટ મસળી ને સોફ્ટ બનાવો તો જ તમારી રોટલી સોફ્ટ બનશે અને લોટ ને હમેશા થોડો સમય બાંધી ને રાખવો જોઈએ
  • રોટલી વણતિ વખતે કોરા લોટ ને મદદ થી પાતળી વણવી ને ત્યાર બાદ મિડીયમ તાપે બને બાજુ થોડી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ પર ચડાવી રોટલી એક સાથે ઘણી વણી ને ના રાખવી એક એક વણતા જઈ ચડાવતા જવી
  • તમે બને બાજુ તવી પર ચડાવી ને પણ રોટલી તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ટામેટા બટાકા નું શાક બનાવવાની રીત | tameta batata nu shaak banavani rit | tameta batata nu shaak recipe in gujarati

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit | limbu nu athanu in gujarati

દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit | dal dhokli banavani recipe

લીલા ચણાનું શાક બનાવવાની રીત | lila chana nu shaak banavani rit | green chana nu shaak recipe in gujarati

પનીર બનાવવાની રીત | પનીર મસાલા બનાવવાની રીત | paneer recipe in gujarati | paneer masala recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.