Home Blog Page 74

ચોકલેટ કેક બનાવવાની રીત | chocolate cake recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ચોકલેટ કેક બનાવવાની રીત – chocolate cake recipe in gujarati શીખીશું. આ કેક તમે એમજ ખાવા કે ઘરમાં કે ફ્રેન્ડ માં જન્મદિવસ પર કે એનીવર્ષરી પર તૈયાર કરી શકો છો If you like the recipe do subscribe Spicy Foodz  YouTube channel on YouTube  અને જેને બેકિંગ નથી આવડતી એ પણ આ કેક તૈયાર કરી શકે છે કેમ કે આજ આપણે કેક બેક કરી ને નહિ પણ બાફી ને તૈયાર કરીશું તમે બરોબર વાંચ્યું બાફી ને કેક બનાવશું તો ચાલો ચોકલેટ કેક રેસીપી – chocolate cake banavani rit – ડાર્ક ચોકલેટ કેક – chocolate cake banavani recipe –  ચોકલેટ ની કેક – ચોકલેટ વાળી કેક શીખીએ.

ચોકલેટ કેક સામગ્રી

  • મેંદા નો લોટ 1 કપ
  • કોકો પાઉડર ⅓  કપ
  • ખાંડ ¾ કપ
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • દૂધ 1 કપ
  • તેલ ¼ કપ
  • લીબું નો રસ ½ ચમચી
  • વેનીલા એસેન્સ્ ½ ચમચી
  • મીઠું 1 ચપટી

કેક ગાર્નિશ માટે ની સામગ્રી

  • ડાર્ક ચોકલેટ 150 ગ્રામ
  • દૂધ 100 એમ. એલ.
  • માખણ ½ ચમચી

ચોકલેટ કેક બનાવવાની રીત | chocolate cake recipe in gujarati

ચોકલેટ કેક બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર ઢોકરિયા માં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખો ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી  ગરમ કરવા મૂકો અને મોલ્ડ ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો

હવે એક વાસણમાં મેંદા નો લોટ, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા, પીસેલી ખાંડ નાખી ચાળી લ્યો

 ત્યાર બાદ ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો અને એમાં તેલ, વેનીલા એસેન્સ્, ચપટી મીઠું, લીંબુનો રસ અને એમાં થોડુ થોડુ કરી દૂધ નાખી બરોબર મિક્સ કરી લ્યો આમ બધું દૂધ બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ વાસણમાં નાખી ને એક બે વખત થપ થપાવિ દયો

ત્યાર બાદ એના પર સિલ્વર ફોયલ લગાવી ને એને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને ધીમા તાપે 50-60 મિનિટ ચડાવી લ્યો 50 મિનિટ પછી ગેસ બંધ કરી મોલ્ડ પર ની સિલ્વર ફોઈલ કાઢી ને કેક ને બહાર કાઢી લ્યો

 એક બે કલાક કેક ને ઠંડો થવા દયો  કેક સાવ ઠંડો થાય પછી ડી મોલ્ડ કરી લ્યો ને બિલકુલ ઠંડો થવા દેવો

હવે ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો એમાં બીજા એક વાસણમાં ચોકલેટ સુધારેલ, માખણ અને દૂધ નાખી ચોકલેટ ને બરોબર ઓગળી લ્યો

 ચોકલેટ ઓગળી જાય એટલે  વાસણ બહર કાઢી ચોકલેટ ને થોડી ઠંડી કરી લ્યો  ચોકલેટ ઠંડી થાય ત્યાર બાદ એને તૈયાર કેક પર નાખી દયો ને ફ્રીઝ માં સેટ થવા દયો ત્યાર બાદ મજા લ્યો ચોકલેટ કેક

chocolate cake recipe in gujarati notes

  • અહી તમે મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ લઈ શકો છો ને દૂધ ની જગ્યાએ પાણી નાખી શકો છો તેમજ તમે ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો.

ચોકલેટ કેક રેસીપી | chocolate cake banavani rit | ડાર્ક ચોકલેટ કેક

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Spicy Foodz ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

chocolate cake banavani recipe |  ચોકલેટ ની કેક | ચોકલેટ વાળી કેક

ચોકલેટ કેક - ચોકલેટ કેક રેસીપી - ચોકલેટ ની કેક - ચોકલેટ વાળી કેક - ડાર્ક ચોકલેટ કેક - chocolate cake recipe - ચોકલેટ કેક બનાવવાની રીત - chocolate cake recipe in gujarati - ચોકલેટ કેક રેસીપી - ડાર્ક ચોકલેટ કેક - chocolate cake banavani rit - chocolate cake banavani recipe

ચોકલેટ કેક બનાવવાની રીત | chocolate cake recipe in gujarati | ચોકલેટ કેક રેસીપી | ડાર્ક ચોકલેટ કેક | chocolate cake banavani rit | chocolate cake banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે ચોકલેટ કેક બનાવવાની રીત – chocolate cake recipe in gujarati શીખીશું. આ કેક તમે એમજ ખાવાકે ઘરમાં કે ફ્રેન્ડ માં જન્મદિવસ પર કે એનીવર્ષરી પર તૈયાર કરી શકો છો અને જેને બેકિંગ નથી આવડતી એ પણ આકેક તૈયાર કરી શકે છે કેમ કે આજ આપણે કેક બેક કરી ને નહિ પણ બાફી ને તૈયાર કરીશું તમેબરોબર વાંચ્યું બાફી ને કેક બનાવશું તો ચાલો ચોકલેટ કેક રેસીપી – chocolate cake banavani rit – ડાર્ક ચોકલેટ કેક – chocolate cake banavani recipe – ચોકલેટ ની કેક – ચોકલેટ વાળી કેક શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કેક મોલ્ડ / તપેલી

Ingredients

ચોકલેટ કેક સામગ્રી

  • 1 કપ મેંદાનો લોટ
  • ⅓  કપ કોકો પાઉડર
  • ¾ કપ ખાંડ
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 1 કપ દૂધ
  • ¼ કપ તેલ
  • ½ ચમચી લીબુંનો રસ
  • ½ ચમચી વેનીલા એસેન્સ્
  • 1 ચપટી મીઠું

કેક ગાર્નિશ માટે ની સામગ્રી

  • 150 ગ્રામ ડાર્ક ચોકલેટ
  • 100 એમ. એલ. દૂધ
  • ½ ચમચી માખણ

Instructions

ચોકલેટ કેક | ચોકલેટ કેક રેસીપી | ચોકલેટ ની કેક | ચોકલેટ વાળી કેક | ડાર્ક ચોકલેટ કેક | chocolate cake recipe

  • ચોકલેટ કેક બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર ઢોકરિયા માં ત્રણ ચાર ગ્લાસ પાણી નાખો ને વચ્ચે કાંઠો મૂકીઢાંકી ને પાણી  ગરમ કરવા મૂકો અને મોલ્ડ ને ઘી થીગ્રીસ કરી એક બાજુ મૂકો
  • હવે એક વાસણમાં મેંદા નો લોટ, કોકો પાઉડર, બેકિંગ પાઉડર, બેકિંગસોડા, પીસેલી ખાંડ નાખી ચાળી લ્યો
  •  ત્યાર બાદ ચમચા વડે બરોબર મિક્સ કરીલ્યો અને એમાં તેલ, વેનીલા એસેન્સ્, ચપટીમીઠું, લીંબુનો રસ અને એમાં થોડુ થોડુ કરી દૂધ નાખી બરોબર મિક્સકરી લ્યો આમ બધું દૂધ બરોબર મિક્સ થઈ જાય એટલે ગ્રીસ કરેલ વાસણમાં નાખી ને એક બે વખતથપ થપાવિ દયો
  • ત્યારબાદ એના પર સિલ્વર ફોયલ લગાવી ને એને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને ધીમા તાપે 50-60 મિનિટ ચડાવી લ્યો50 મિનિટ પછી ગેસ બંધ કરી મોલ્ડ પર ની સિલ્વર ફોઈલ કાઢી ને કેક ને બહાર કાઢી લ્યો
  •  એક બે કલાક કેક ને ઠંડો થવા દયો  કેક સાવ ઠંડો થાય પછી ડી મોલ્ડ કરીલ્યો ને બિલકુલ ઠંડો થવા દેવો
  • હવે ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો એમાં બીજા એક વાસણમાં ચોકલેટ સુધારેલ, માખણ અને દૂધ નાખી ચોકલેટ નેબરોબર ઓગળી લ્યો
  •  ચોકલેટ ઓગળી જાય એટલે  વાસણ બહર કાઢી ચોકલેટ ને થોડી ઠંડીકરી લ્યો  ચોકલેટ ઠંડીથાય ત્યાર બાદ એને તૈયાર કેક પર નાખી દયો ને ફ્રીઝ માં સેટ થવા દયો ત્યાર બાદ મજા લ્યો ચોકલેટ કેક

chocolate cake recipe in gujarati notes

  • અહી તમે મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ લઈ શકો છો ને દૂધ ની જગ્યાએ પાણી નાખી શકો છો તેમજ તમે ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કુલચા બનાવવાની રીત | kulcha banavani rit | kulcha recipe in gujarati

નાનખટાઈ બનાવવાની રીત | નાનખટાઈ રેસીપી | nankhatai recipe in gujarati | nankhatai banavani rit

ચોકલેટ કપ કેક બનાવવાની રીત | chocolate cupcake banavani rit | chocolate cupcake recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કોબી ગાજર નો સંભારો બનાવવાની રીત | kobi gajar no sambharo banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે કોબી ગાજર નો સંભારો બનાવવાની રીત – kobi gajar sambharo banavani rit – kobi gajar sambharo recipe in gujarati શીખીશું. If you like the recipe do subscribe Sharmis Passions YouTube channel on YouTube આ એક પ્રકારનું અથાણું છે જે શાક સાથે સર્વ કરવા માં આવે છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો ગાજર કોબી નો સંભારો બનાવવાની રીત – gajar kobi no sambharo banavani rit – gajar kobi no sambharo recipe in gujarati શીખીએ.

kobi gajar sambharo ingredients

  • છીણેલી પાનકોબી 2 કપ
  • છીણેલું ગાજર 1 કપ
  • તેલ 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડાના પાન 8-10
  • સ્વાદ મુજબ મીઠું
  • હળદર ¼ ચમચી
  • પાણી ¼ કપ
  • લીલા નારિયળ ના કટકા ½ કપ
  • નાની ડુંગળી 2-3
  • લસણ ની કણી 2-3
  • લીલા મરચા સુધારેલા 3-4
  • જીરું 1 ચમચી

કોબી ગાજર નો સંભારો બનાવવાની રીત | kobi gajar sambharo recipe in gujarati

કોબી ગાજર નો સંભારો બનાવવા સૌ પ્રથમ ગાજર ને ધોઇ છોલી લ્યો ને છીણી વડે છીણી લ્યો અને પાનકોબી  ને પણ ધોઇ ને ઝીણી ઝીણી લાંબી લાંબી સુધારી લ્યો અથવા છીણી લ્યો  અને લસણ ની કણી છોલી લ્યો ને ડુંગળી ને પણ સાફ કરી ધોઈ ને કટકા કરી લ્યો ત્યાર બાદ લીલા નારિયળ ની છાલ ઉતારી એના કટકા કરી લેવા

હવે મિક્સર જારમાં લીલા નારિયળ ના કટકા, ડુંગળી ના કટકા, લસણ ની કણી, લીલા મરચા સુધારેલા અને જીરું નાખી પીસી ને મસાલો તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો હવે કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ને તતડાવો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં છીણેલું ગાજર, પાનકોબી, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ મિકસ કરી શેકી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

સાત મિનિટ પછી મિક્સ કરી લ્યો ને બરોબર ચડી જાય એટલે એમાં નારિયળ વાળો મસાલો નાંખી મિક્સ કરી લ્યો ને મસાલા ને પણ આઠ દસ મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને ગરમ કે ઠંડો સર્વ કરો કોબી ગાજર નો સંભારો

gajar kobi no sambharo recipe in gujarati notes

  • અહી ગાજર ને પાનકોબી માં પાણી ની માત્રા વધારે હોય તો પાણી નાખવા ની જરૂર નથી

ગાજર કોબી નો સંભારો બનાવવાની રીત | kobi gajar sambharo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sharmis Passions ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gajar kobi no sambharo recipe in gujarati

kobi gajar no sambharo - કોબી ગાજર નો સંભારો - gajar kobi no sambharo - ગાજર કોબી નો સંભારો -કોબી ગાજર નો સંભારો બનાવવાની રીત - ગાજર કોબી નો સંભારો બનાવવાની રીત - kobi gajar sambharo banavani rit - kobi gajar sambharo recipe in gujarati - gajar kobi no sambharo banavani rit - gajar kobi no sambharo recipe in gujarati

કોબી ગાજર નો સંભારો બનાવવાની રીત | ગાજર કોબી નો સંભારો બનાવવાની રીત | kobi gajar sambharo banavani rit | kobi gajar sambharo recipe in gujarati | gajar kobi no sambharo banavani rit | gajar kobi no sambharo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કોબી ગાજર નો સંભારો બનાવવાની રીત – kobi gajar sambharo banavani rit – kobi gajar sambharo recipe in gujarati શીખીશું. આ એક પ્રકારનું અથાણું છે જે શાક સાથે સર્વ કરવા માં આવે છે જે ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાયછે તો ચાલો ગાજર કોબીનો સંભારો બનાવવાની રીત – gajar kobi no sambharo banavani rit – gajar kobi no sambharo recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી

Ingredients

kobi gajar sambharo ingredients

  • 2 કપ છીણેલી પાનકોબી
  • 1 કપ છીણેલું ગાજર
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ ચમચી હળદર
  • ¼ કપ પાણી
  • ½ કપ લીલા નારિયળ ના કટકા
  • 2-3 નાની ડુંગળી
  • 2-3 લસણની કણી
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી જીરું

Instructions

kobi gajar no sambharo | કોબી ગાજર નો સંભારો | gajar kobi no sambharo | ગાજર કોબી નો સંભારો

  • કોબી ગાજર નો સંભારો બનાવવા સૌ પ્રથમ ગાજર ને ધોઇ છોલી લ્યો ને છીણી વડે છીણી લ્યો અને પાન કોબી  ને પણ ધોઇ ને ઝીણી ઝીણી લાંબી લાંબી સુધારી લ્યો અથવા છીણી લ્યો  અને લસણ ની કણી છોલી લ્યો ને ડુંગળીને પણ સાફ કરી ધોઈ ને કટકા કરી લ્યો ત્યાર બાદ લીલા નારિયળ ની છાલ ઉતારી એના કટકા કરી લેવા
  • હવે મિક્સર જારમાં લીલા નારિયળ ના કટકા, ડુંગળી ના કટકા, લસણ ની કણી, લીલા મરચા સુધારેલા અને જીરું નાખી પીસી ને મસાલો તૈયાર કરી લ્યો અને એક બાજુ મૂકો હવે કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ને તતડાવો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં છીણેલું ગાજર, પાનકોબી, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ત્રણ મિનિટ મિકસ કરી શેકી લ્યો ત્યાર બાદ પા કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
  • સાત મિનિટ પછી મિક્સ કરી લ્યો ને બરોબર ચડી જાય એટલે એમાં નારિયળ વાળો મસાલો નાંખી મિક્સ કરી લ્યો ને મસાલા ને પણ આઠ દસ મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખોને ગરમ કે ઠંડો સર્વ કરો કોબી ગાજર નો સંભારો

kobi gajar sambharo recipe in gujarati notes | gajar kobi no sambharo recipe in gujarati notes

  • અહી ગાજર ને પાનકોબી માં પાણી ની માત્રા વધારે હોય તો પાણી નાખવા ની જરૂર નથી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ફ્લાવર બટાકાનું રસાવાળું શાક | fulavar bataka nu rasavalu shaak

ડુંગળીયું બનાવવાની રીત | dungaliyu recipe in gujarati | dungaliyu banavani rit

પાલક બટાકા નું શાક બનાવવાની રીત | palak batata nu shaak recipe in gujarati | palak batata nu shaak banavani rit 

મસાલા મરચા બનાવવાની રીત | masala marcha banavani rit | masala marcha recipe in gujarati

જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli banavani rit | juvar ni rotli recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફ્લાવર બટાકાનું રસાવાળું શાક | fulavar bataka nu rasavalu shaak

નમસ્તે મિત્રો આજે આપણે ફ્લાવર બટાકાનું રસાવાળું શાક બનાવવાની રીત – fulavar bataka nu rasavalu shaak banavani rit શીખીશું. If you like the recipe do subscribe Food Prime  YouTube channel on YouTube શિયાળા માં ફુલાવર ખૂબ સારી આવતી હોય છે તો ફુલાવર નું શાક ખૂબ ટેસ્ટી બનતુ હોય છે તો આજ આપણે રોટલી, રોટલા અને ભાત સાથે ખાઈ શકાય એવું ફુલાવર બટાકા નું રસાવાળુ શાક બનાવવાની રીત – fulavar bataka nu rasavalu shaak banavani recipe – fulavar bataka nu rasavalu shaak recipe in gujarati શીખીએ.

ફ્લાવર બટાકાનું રસાવાળું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • બટાકા  2-3
  • ફુલાવર 600 ગ્રામ
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • તમાલપત્ર 1-2
  • સ્ટાર ફૂલ 1
  • તજ નો ટુકડો 1
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ટમેટા 3 ની પ્યુરી
  • કસુરી મેથી 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

ફ્લાવર બટાકાનું રસાવાળું શાક બનાવવાની રીત

ફ્લાવર બટાકાનું રસાવાળું શાક બનાવવા સૌપ્રથમ ફુલાવર ના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ને પાણી મા નાખી દયો અને બટાકા છોલી ને એના પણ મિડીયમ સાઇઝ ના કટકા કરી પાણીમાં નાખી દયો સાથે ડુંગળી ને ઝીણી સુધારી લ્યો ને ટમેટા ની પ્યુરી તૈયાર કરી લ્યો

હવે એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરી એમાં ફુલાવર ના કટકા નાખી બે ત્રણ મિનિટ બાફી લ્યો ને ત્યાર બાદ પાણી માંથી કાઢી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ફુલાવર અને બટેકા ના કટકા નાખી ચાર પાંચ મિનિટ  હલાવી ને શેકી લ્યો બેને ને પાંચ મિનિટ શેકી ને બીજા વાસણમાં કાઢી લ્યો

હવે એજ કડાઈ માં બીજી ને ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર, તજ નો ટુકડો અને સ્ટાર ફૂલ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો

ત્યારબાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર અને લાલ મરચા નો પાઉડર નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટા ની પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અથવા તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો

ગ્રેવી બરોબર ચડાવી ત્યાર બાદ એમાં શેકી ને રાખેલ ફુલાવર બટાકા નાખી મિક્સ કરી લ્યો ને એક કપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં હાથ થી મસળી મેથી નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો

bataka fulavar nu rasavalu shaak recipe in gujarati Notes

  • ફુલાવર ને વાપરતા પહેલા હમેશા મીઠા વાળા પાણી માં અડધો કલાક કે કલાક પલાળી રાખવી જેથી એમાં રહેલ કીડા નીકળી જાય

fulavar bataka nu rasavalu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Prime ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

fulavar bataka nu rasavalu shaak recipe in gujarati

ફ્લાવર બટાકાનું રસાવાળું શાક - fulavar bataka nu rasavalu shaak - fulavar bataka nu rasavalu shaak recipe - ફ્લાવર બટાકાનું રસાવાળું શાક બનાવવાની રીત - fulavar bataka nu rasavalu shaak banavani recipe - fulavar bataka nu rasavalu shaak banavani rit - fulavar bataka nu rasavalu shaak recipe in gujarati

ફ્લાવર બટાકાનું રસાવાળું શાક બનાવવાની રીત | fulavar bataka nu rasavalu shaak banavani recipe | fulavar bataka nu rasavalu shaak banavani rit | fulavar bataka nu rasavalu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફ્લાવર બટાકાનું રસાવાળું શાક બનાવવાની રીત – fulavar bataka nu rasavalu shaak banavani rit શીખીશું. શિયાળામાં ફુલાવર ખૂબ સારી આવતી હોય છે તો ફુલાવર નું શાક ખૂબ ટેસ્ટી બનતુ હોય છે તો આજ આપણે રોટલી, રોટલા અને ભાત સાથે ખાઈ શકાય એવું ફુલાવર બટાકા નું રસાવાળુ શાક બનાવવાની રીત- fulavar bataka nu rasavalu shaak banavani recipe – fulavar bataka nu rasavalu shaak recipe in gujarati શીખીએ
3.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફ્લાવર બટાકાનું રસાવાળું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 બટાકા 
  • 600 ગ્રામ ફુલાવર
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1-2 તમાલપત્ર
  • 1 સ્ટાર ફૂલ
  • 1 તજ નો ટુકડો
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 3 ટમેટા ની પ્યુરી
  • 1 ચમચી કસુરી મેથી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ફ્લાવર બટાકાનું રસાવાળું શાક | fulavar bataka nu rasavalu shaak | fulavar bataka nu rasavalu shaak recipe

  • ફુલાવર બટાકા નું રસાવાળુ શાક બનાવવા સૌપ્રથમ ફુલાવર ના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ને પાણીમા નાખી દયો અને બટાકા છોલી ને એના પણ મિડીયમ સાઇઝ ના કટકા કરી પાણીમાં નાખી દયો સાથેડુંગળી ને ઝીણી સુધારી લ્યો ને ટમેટા ની પ્યુરી તૈયાર કરી લ્યો
  • હવે એક તપેલી માં બે ગ્લાસ પાણી ગરમ કરી એમાં ફુલાવર ના કટકા નાખી બે ત્રણ મિનિટ બાફી લ્યોને ત્યાર બાદ પાણી માંથી કાઢી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ફુલાવર અને બટેકા ના કટકા નાખી ચાર પાંચ મિનિટ  હલાવી ને શેકી લ્યો બેને ને પાંચ મિનિટ શેકી ને બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે એજ કડાઈ માં બીજી ને ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, તમાલપત્ર, તજ નો ટુકડો અને સ્ટાર ફૂલ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળીનાખી ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં હળદર, ધાણા જીરું પાઉડરઅને લાલ મરચા નો પાઉડર નાખી મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ટમેટાની પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અથવા તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
  • ગ્રેવી બરોબર ચડાવી ત્યાર બાદ એમાં શેકી ને રાખેલ ફુલાવર બટાકા નાખી મિક્સ કરી લ્યો ને એકકપ પાણી નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં હાથ થી મસળી મેથી નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરોને ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો

fulavar bataka nu rasavalu shaak recipe in gujarati Notes

  • ફુલાવર ને વાપરતા પહેલા હમેશા મીઠા વાળા પાણી માં અડધો કલાક કે કલાક પલાળી રાખવી જેથી એમાં રહેલ કીડા નીકળી જાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ડુંગળીયું બનાવવાની રીત | dungaliyu recipe in gujarati | dungaliyu banavani rit

લીલી ડુંગળી બટાકા નું શાક | lili dungri bataka nu shaak banavani rit | lili dungri bataka nu shaak recipe in gujarati

ચણા દાળ નું શાક બનાવવાની રીત | chana ni dal nu shaak banavani rit | chana ni dal nu shaak recipe in gujarati

સરગવા બટાકા નું શાક બનાવવાની રીત | sargava batata nu shaak banavani rit | sargava batata nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ડુંગળીયું બનાવવાની રીત | dungaliyu recipe in gujarati | dungaliyu banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળીયું બનાવવાની રીત શીખીશું આ શાક ખાવા ની તો મજા આવશે જ પણ એક વખત ખાસે એ બીજી વખત ચોક્કસ બનાવવાનું કહસે. If you like the recipe do subscribe Home food recipes Gujarati   YouTube channel on YouTube તો ચાલો ડુંગરીયું બનાવવાની રીત – dungaliyu banavani rit – dungaliyu recipe in gujarati શીખીએ.

ડુંગળીયું બનાવવા જરૂરી સામગ્રી | dungaliyu recipe ingredients in gujarati

  • નાની ડુંગળી 300 ગ્રામ
  • ટમેટા 300 ગ્રામ
  • તેલ ¾ કપ
  • તમાલપત્ર 1
  • સ્ટાર ફૂલ 1
  • તજ નો ટુકડો 1 નાનો
  • લવિંગ 2-3
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા 2-3, આદુ નો ½ ઇંચ નો ટુકડો, લસણ ની કણી 8-10 ની પેસ્ટ
  • લીલું લસણ ઝીણું સમારેલું 100 ગ્રામ / સવા કપ
  • હળદર ½ ચમચી
  • લીલી ડુંગળી ઝીણી સુધારેલી 60 ગ્રામ / પોણો કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ખાટું દહી ⅓ કપ
  • ગોળ 1 ચમચી
  • આચાર મસાલો / ગરમ મસાલો 1 ચમચી
  • સીંગદાણા પાઉડર 5-6 ચમચી
  • સેવ કે પાપડી નો ભૂકો ¼ કપ
  • કાજુ ના ટુકડા ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

ડુંગળીયું બનાવવાની રીત

ડુંગરીયું બનાવવા સૌપ્રથમ ડુંગળી ને છોલી ને ધોઇ લ્યો ને ચાર સરખા ભાગ માં કાપી લ્યો ત્યાર બાદ લીલું લસણ સાફ કરી ધોઈ ઝીણું સુધારી લ્યો અને લીલી ડુંગળી પણ સાફ કરી ધોઈ ઝીણી સુધારી લેવી અને ટમેટા ને ધોઇ સુધારી કાપી ને મિક્સર માં પીસી ને પ્યુરી કરી લ્યો અને આદુ લસણ અને મરચા ની પેસ્ટ તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, તજ નો ટુકડો, લવિંગ, સ્ટાર ફૂલ અને હિંગ નાખી સેકો.

ત્યાર બાદ એમાં ડુંગળી સુધારેલી અને આદુ મરચા ને લસણ ની પેસ્ટ નાખી હલાવી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલું લસણ ઝીણું સમારેલું અને લીલી ડુંગળી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો

હવે એમાં ટમેટા પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અથવા તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર,આચાર મસાલો / ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ સીંગદાણા નો પાઉડર, સેવ કે પાપડી ને નાખો

ત્યાર બાદ એમાં ગોળ, કાજુ ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં ખાટું દહીં નાખી બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો ડુંગરીયું

dungaliyu recipe in gujarati notes

  • અહી લીલું લસણ અને લીલી ડુંગળી સારી માત્રા માં નાખવાની છે તોજ શાક માં સ્વાદ આવશે

dungaliyu banavani rit | dungaliyu recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Home food recipes Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ડુંગરીયું બનાવવાની રીત | dungaliyu recipe in gujarati

ડુંગળીયું - ડુંગળીયું બનાવવાની રીત - dungaliyu recipe in gujarati - dungaliyu banavani rit - ડુંગરીયું બનાવવાની રીત - dungaliyu recipe

ડુંગળીયું બનાવવાની રીત | dungaliyu recipe in gujarati | dungaliyu banavani rit | ડુંગરીયું બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળીયું બનાવવાની રીત શીખીશું આ શાક ખાવા ની તો મજા આવશે જ પણ એક વખત ખાસે એબીજી વખત ચોક્કસ બનાવવાનું કહસે. તો ચાલો ડુંગરીયું બનાવવાની રીત – dungaliyu banavani rit – dungaliyu recipe in gujarati શીખીએ
3 from 3 votes
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ડુંગળીયું બનાવવા જરૂરી સામગ્રી | dungaliyu recipe ingredients in gujarati

  • 300 ગ્રામ નાની ડુંગળી
  • 300 ગ્રામ ટમેટા
  • ¾ કપ તેલ
  • 1 તમાલ પત્ર
  • 1 સ્ટાર ફૂલ
  • 1 તજ નો ટુકડો
  • 2-3 લવિંગ
  • ¼ ચમચી હિંગ
  • લીલા મરચા 2-3, આદુ નો½ ઇંચ નો ટુકડો, લસણ ની કણી 8-10 ની પેસ્ટ
  • 100 ગ્રામ લીલું લસણ ઝીણું સમારેલું / સવા કપ
  • ર ½ ચમચી હળદ
  • 60 ગ્રામ લીલી ડુંગળી ઝીણી સુધારેલી / પોણો કપ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • કપ ખાટું દહી
  • 1 ચમચી ગોળ
  • 1 ચમચી આચાર મસાલો / ગરમ મસાલો
  • 5-6 ચમચી સીંગદાણા પાઉડર
  • ¼ કપ સેવ કે પાપડી નો ભૂકો
  • ¼ કપ કાજુના ટુકડા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

ડુંગળીયું | dungaliyu recipe | ડુંગરીયું બનાવવાની રીત

  • ડુંગરીયું બનાવવા સૌપ્રથમ ડુંગળી ને છોલી ને ધોઇ લ્યો ને ચાર સરખા ભાગ માં કાપી લ્યો ત્યાર બાદલીલું લસણ સાફ કરી ધોઈ ઝીણું સુધારી લ્યો અને લીલી ડુંગળી પણ સાફ કરી ધોઈ ઝીણી સુધારી લેવી અને ટમેટા ને ધોઇ સુધારી કાપી ને મિક્સર માં પીસી ને પ્યુરી કરી લ્યો અને આદુ લસણ અને મરચા ની પેસ્ટ તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તમાલ પત્ર, તજ નો ટુકડો, લવિંગ, સ્ટાર ફૂલ અને હિંગ નાખી સેકો.
  • ત્યાર બાદ એમાં ડુંગળી સુધારેલી અને આદુ મરચા ને લસણ ની પેસ્ટ નાખી હલાવી ને પાંચ સાત મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં લીલું લસણ ઝીણું સમારેલું અને લીલી ડુંગળી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો
  • હવે એમાં ટમેટા પ્યુરી અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો અથવા તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર,આચાર મસાલો / ગરમ મસાલો નાખી મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ સીંગદાણા નો પાઉડર, સેવ કે પાપડીને નાખો
  • ત્યારબાદ એમાં ગોળ, કાજુ ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ત્રણ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં ખાટું દહીં નાખી બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો ડુંગરીયું

dungaliyu recipe in gujarati notes

  • અહી લીલું લસણ અને લીલી ડુંગળી સારી માત્રા માં નાખવાની છે તોજ શાક માં સ્વાદ આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe in gujarati

ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak banavani rit | galka nu shaak recipe in gujarati

ભીંડા બટાકા નું શાક બનાવવાની રીત | bhinda batata nu shaak banavani rit | bhinda batata nu shaak recipe in gujarati

હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બાજરી મેથી ની પુરી બનાવવાની રીત | bajra methi ni puri banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બાજરી મેથી ની પુરી બનાવવાની રીત – bajra methi ni puri banavani rit શીખીશું. If you like the recipe do subscribe Magic of Indian Rasoi  YouTube channel on YouTube આ પુરી ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે ને હેલ્થી પણ હોય છે જે તમે સવાર ના નાસ્તા માં બનાવી શકો છો ને સાથે જો ઇચ્છતા હો તો આવેલ મહેમાન ને ચા સાથે સર્વ કરી શકો છો તો ચાલો બાજરા મેથી ની પૂરી બનાવવાની રીત – bajra methi puri recipe in gujarati શીખીએ.

બાજરી મેથી ની પુરી બનાવવા જરૂરી સામગ્રી | bajra methi puri ingredients in gujarati

  • ઘઉંનો લોટ ½ કપ
  • બાજરા નો લોટ 1 કપ
  • ઝીણી સુધારેલી મેથી ½ કપ
  • અજમો ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

બાજરી મેથી ની પુરી બનાવવાની રીત

બાજરા મેથી ની પુરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સાફ કરી ધોઈ નીતારેલ મેથી ઝીણી સુધારી ને લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સફેદ તલ, હાથ થી મસળી અજમો, આદુ મરચા નો પેસ્ટ અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં જરૂર મુજબ થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને એક બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી પછી એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ને એના જે સાઇઝ ની પુરી કરવી હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય ત્યાં સુધી પુરી ને પાટલા પ્ર ને વેલણ પર તેલ લગાવી અથવા કોરા લોટ ની મદદ થી વણી લ્યો બધી પુરી વણી ને તૈયર કરી થાળી માં મૂકી દયો હવે તેલ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી એમાં એક એક પુરી નાખી ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો

બધી પુરી ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો ને ચા , દાળ, દહી, અથાણાં, ચટણી કે શાક  સાથે મજા લ્યો બાજરા મેથી પુરી

bajra methi puri recipe in gujarati notes

  • અહી તમે ઘઉંનો લોટ ની જગ્યાએ મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો અને ખાલી બાજરા ના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
  • અહી જો તમે લસણ ખાતા હો તો એકાદ ચમચી લીલું લસણ ઝીણું સુધારી નાખશો તો પણ ખૂબ ટેસ્ટી લાગશે
  • પૂરી એક એક બનાવી ને પણ તરી શકો છો
  • જો તમારે વધારે તેલ વાળુ ના ખાવું હોય તો તવી પર શેકી ને પણ બનાવી શકો છો

bajra methi ni puri banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Magic of Indian Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બાજરા મેથી ની પૂરી બનાવવાની રીત | bajra methi puri recipe in gujarati

બાજરી મેથી ની પુરી બનાવવાની રીત - bajra methi ni puri banavani rit - bajra methi puri recipe - bajra methi puri recipe in gujarati - બાજરી મેથી ની પૂરી - bajra methi ni puri - બાજરા મેથી ની પૂરી બનાવવાની રીત

બાજરી મેથી ની પુરી બનાવવાની રીત | bajra methi ni puri banavani rit | bajra methi puri recipe in gujarati | બાજરા મેથી ની પૂરી બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે બાજરી મેથી ની પુરી બનાવવાની રીત – bajra methi ni puri banavani rit શીખીશું.આ પુરી ખાવા માં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે ને હેલ્થી પણ હોય છે જે તમે સવાર ના નાસ્તા માં બનાવી શકો છો ને સાથે જો ઇચ્છતા હો તો આવેલ મહેમાન ને ચા સાથે સર્વ કરી શકો છો તો ચાલો બાજરા મેથી ની પૂરી બનાવવાની રીત – bajra methi puri recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

બાજરી મેથી ની પુરી બનાવવા જરૂરી સામગ્રી | bajra methi puri ingredients in gujarati

  • ½ કપ ઘઉંનો લોટ
  • 1 કપ બાજરા નો લોટ
  • ½ કપ ઝીણી સુધારેલી મેથી
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચી સફેદ તલ
  • તેલ જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

Instructions

બાજરી મેથી ની પુરી | bajra methi ni puri | bajra methi puri recipe | બાજરી મેથી ની પૂરી | બાજરા મેથી ની પૂરી

  • બાજરા મેથી ની પુરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બાજરા નો લોટ અને ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યારબાદ એમાં સાફ કરી ધોઈ નીતારેલ મેથી ઝીણી સુધારી ને લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, સફેદ તલ, હાથ થી મસળી અજમો, આદુ મરચા નો પેસ્ટ અને બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં જરૂર મુજબ થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ નેએક બે મિનિટ મસળી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી પછી એક ચમચી તેલ નાખી લોટ ને મસળી લ્યો ને એના જે સાઇઝ ની પુરી કરવી હોય એ સાઇઝ ના લુવા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય ત્યાં સુધી પુરી ને પાટલા પ્ર ને વેલણ પર તેલ લગાવી અથવા કોરા લોટ ની મદદ થી વણી લ્યો બધી પુરી વણી ને તૈયર કરી થાળીમાં મૂકી દયો હવે તેલ ગરમ થઇ જાય એટલે ગેસ ધીમો કરી એમાં એક એક પુરી નાખી ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો
  • બધી પુરી ને ધીમા તાપે ગોલ્ડન તરી લ્યો ને ચા , દાળ, દહી, અથાણાં, ચટણી કે શાક  સાથે મજા લ્યો બાજરા મેથી પુરી

bajra methi puri recipe in gujarati notes

  • અહી તમે ઘઉંનો લોટ ની જગ્યાએ મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો અને ખાલી બાજરા ના લોટ માંથી પણ તૈયાર કરી શકો છો
  • અહી જો તમે લસણ ખાતા હો તો એકાદ ચમચી લીલું લસણ ઝીણું સુધારી નાખશો તો પણ ખૂબ ટેસ્ટી લાગશે
  • પૂરી એક એક બનાવી ને પણ તરી શકો છો
  • જો તમારે વધારે તેલ વાળુ ના ખાવું હોય તો તવી પર શેકી ને પણ બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સિંધી કોકી બનાવવાની રીત | sindhi koki banavani rit | sindhi koki recipe in gujarati

વડાપાવ બનાવવાની રીત | vada pav banavani rit | vada pav recipe in gujarati

મુગલાઈ પરોઠા બનાવવાની રીત | mughlai paratha banavani rit | mughlai paratha recipe in gujarati

ચાઇનીઝ ભેળ બનાવવાની રીત | chinese bhel banavani rit | chinese bhel recipe in gujarati

કુંભણીયા ભજીયા બનાવવાની રીત | kumbhaniya bhajiya banavani rit | kumbhaniya bhajiya recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe

નમસ્તે મિત્રો આજે આપણે કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત – દહીંની તીખારી બનાવવાની રીત – kathiyawadi dahi tikhari recipe – dahi tikhari banavani rit શીખીશું. If you like the recipe do subscribe   Food Forever YouTube channel on YouTube આ દહીં તિખારી ને તમે તડકા વાળુ દહી કે પછી વઘારેલ દહી પણ કહી શકો ને જો કોઈ શાક ના સુજે કે ઘરમાં કોઈ શાક ના હોય તો આ રીતે દહી ને વઘારી ને ખીચડી, ભાત કે રોટલી રોટલા સાથે ખાઈ શકાય છે તો ચાલો dahi tikhari recipe in gujarati – dahi tikhari ni recipe – dahi tikhari kathiyawadi – dahi tikhari banavani recipe શીખીએ.

દહીંની તીખારી બનાવવા જરૂરી સામગ્રી

  • મોરું દહી 2 કપ
  • તેલ 2-3 ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • સૂકા લાલ મરચા 1-2
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 નાની
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe | dahi tikhari recipe in gujarati

દહીં તિખારી બનાવવા માટે સૌ પ્રથમ મોરુ અને ઘટ્ટ દહીં લ્યો એને બરોબર ઝેની વડે વલોવી સ્મુથ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને સાથે મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને બરોબર શેકી ને ગોલ્ડન કરી લ્યો  ડુંગળી ચડવા આવે એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી એને પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો

હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ મસાલો નાખી મિક્સ કરો ને એક મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને હવે એમાં દહી નાખી બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો

દહી ને મસાલા બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ સાવ ધીમો કરી હલવતા રહી ઉકળે ત્યાં સુંધી ચડાવી લ્યો ને બરોબર ઉકળે એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો દહીં તિખારી

dahi tikhari recipe in gujarati notes

  • અહી તમે ડુંગળી ની જગ્યાએ ખાલી લસણ નો પેસ્ટ સાથે પણ આ તિખારી બનાવી શકો છો
  • દહી નાખતી વખતે ગેસ બંધ અથવા સાવ ધીમો રાખવો નહિતર દહી માંથી પાણી અલગ અલગ થઈ જશે

dahi tikhari banavani rit | dahi tikhari ni recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Forever ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 દહીંની તીખારી બનાવવાની રીત | dahi tikhari kathiyawadi | dahi tikhari banavani recipe

દહીંની તીખારી - કાઠીયાવાડી દહીં તિખારી - kathiyawadi dahi tikhari - kathiyawadi dahi tikhari recipe - dahi tikhari - dahi tikhari recipe - dahi tikhari recipe in gujarati - dahi tikhari banavani rit - dahi tikhari kathiyawadi - dahi tikhari banavani recipe - dahi tikhari ni recipe - કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત - દહીંની તીખારી બનાવવાની રીત

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe | dahi tikhari recipe in gujarati | dahi tikhari banavani rit | dahi tikhari kathiyawadi |dahi tikhari banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત – દહીંની તીખારી બનાવવાની રીત – kathiyawadi dahi tikhari recipe -dahi tikhari banavani rit શીખીશું. આ દહીં તિખારી ને તમે તડકા વાળુ દહી કે પછી વઘારેલ દહી પણ કહી શકો ને જો કોઈ શાક ના સુજે કે ઘરમાં કોઈ શાક ના હોય તો આ રીતે દહી ને વઘારી ને ખીચડી, ભાત કે રોટલી રોટલા સાથે ખાઈ શકાય છેતો ચાલો dahi tikhari recipe in gujarati – dahi tikhari ni recipe – dahi tikhari kathiyawadi – dahi tikhari banavani recipe શીખીએ
4.63 from 8 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

દહીંની તીખારી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ મોરું દહી
  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી નાની
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ¼ ચમચી ધાણા જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી લીલાધાણા સુધારેલા

Instructions

દહીંની તીખારી | કાઠીયાવાડી દહીં તિખારી  | kathiyawadi dahi tikhari | kathiyawadi dahi tikhari recipe | dahi tikhari | dahi tikhari recipe | dahi tikhari kathiyawadi | dahi tikhari ni recipe

  • દહીં તિખારી બનાવવા માટે સૌ પ્રથમ મોરુ અને ઘટ્ટ દહીં લ્યો એને બરોબર ઝેની વડે વલોવી સ્મુથ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને સાથે મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને બરોબર શેકી ને ગોલ્ડન કરી લ્યો  ડુંગળી ચડવા આવે એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી એને પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો
  • હવે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ મસાલો નાખી મિક્સ કરોને એક મિનિટ ધીમા તાપે શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને હવે એમાં દહી નાખી બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો
  • દહીને મસાલા બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ સાવ ધીમો કરી હલવતા રહી ઉકળે ત્યાં સુંધી ચડાવી લ્યો ને બરોબર ઉકળે એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો દહીં તિખારી

dahi tikhari recipe in gujarati notes

  • અહી તમે ડુંગળી ની જગ્યાએ ખાલી લસણ નો પેસ્ટ સાથે પણ આ તિખારી બનાવી શકો છો
  • દહી નાખતી વખતે ગેસ બંધ અથવા સાવ ધીમો રાખવો નહિતર દહી માંથી પાણી અલગ અલગ થઈ જશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત | papdi nu shaak banavani rit | valor papdi nu shaak gujarati recipe

વાલ નું શાક બનાવવાની રીત | vaal nu shaak banavani rit | vaal nu shaak recipe gujarati

સત્તુ ના પરોઠા બનાવવાની રીત | sattu na parotha banavani rit | sattu paratha recipe in gujarati

સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi banavani rit | safed kadhi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત | papdi nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત – valor papdi nu shaak gujarati recipe શીખીશું. If you like the recipe do subscribe  FoodFood YouTube channel on YouTube પાપડી ને વાલોર સેમ કે વાલ પણ કહેવાય છે આ શાક ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવા માં ખુબ ટેસ્ટી ને હેલ્થી હોય છે શિયાળા માં ખુબ સારી વાલોળ આવે છે જેને એકલી અથવા ગાજર, રીંગણ, કે પછી મિક્સ શાક કે ઊંધિયા માં નાખી ખાવા માં આવે છે આજ આપણે એનું સિમ્પલ શાક બનાવશું જે બધા ને પસંદ આવશે તો ચાલો પાપડી નું શાક બનાવવાની રીત – papdi nu shaak banavani rit – પાપડીનું શાક બનાવવાની રીત – papdi nu shaak gujarati recipe શીખીએ.

પાપડી વાલોળ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • પાપડી વાલોળ 250 ગ્રામ
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત | valor papdi nu shaak gujarati recipe

પાપડી નું શાક બનાવવા સૌપ્રથમ પાપડી ને ધોઇ ને સાફ કરી લ્યો ને અને ચાકુ થી એની દાડી કાઢી એના રેસા અલગ કરી લ્યો અને બે ભાગ કરી લઉં ચેક કરો કોઈ જીવાત નથી ને ત્યાર બાદ નાના નાના કટકા કરી લ્યો આમ બધી પાપડી ને છોલી ને બે ભાગ કરી ચેક કરી સુધારી લ્યો તમે ચાહો તો આખી પણ સુધારી શકો છો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને આદુ લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એમાં સુધારેલ પાપડી નાખી મિક્સ કરી લ્યો

પાપડી ને  બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ધીમો કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

પાંચ  મિનિટ પછી જરૂર લાગે તો એકાદ બે ચમચી પાણી નાખી ને પાપડી મિક્સ કરી ફરી ઢાંકી ચડાવો ત્યાર બાદ  પાપડી બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો પાપડી નું શાક

papdi nu shaak notes

  • જો કોઈ પાપડી પાકેલ હોય તો એના બીજ કાઢી લઈ શાક માં નાખી દયો એના ફોતરા ના નાખવા નહિતર ચવડા લાગશે
  • તમે એમાં બે ચપટી ખાંડ નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
  • જો પાપડી બરોબર ચડે નહિ તો એમાં બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો

papdi nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FoodFood  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પાપડીનું શાક બનાવવાની રીત | papdi nu shaak gujarati recipe

papdi nu shaak - papdi nu shaak gujarati - valor papdi nu shaak - valor papdi nu shaak gujarati - પાપડી વાલોળ નું શાક - પાપડીનું શાક - પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત - papdi nu shaak banavani rit - papdi nu shaak gujarati recipe - valor papdi nu shaak gujarati recipe

પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત | papdi nu shaak banavani rit | papdi nu shaak gujarati recipe | valor papdi nu shaak gujarati recipe

નમસ્તે મિત્રો આજે આપણે પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત – valor papdi nu shaak gujarati recipe શીખીશું. પાપડી ને વાલોર સેમ કે વાલ પણ કહેવાય છે આ શાક ખૂબ ઝડપથીતૈયાર થઈ જાય છે અને ખાવા માં ખુબ ટેસ્ટી ને હેલ્થી હોય છે શિયાળા માં ખુબ સારી વાલોળઆવે છે જેને એકલી અથવા ગાજર, રીંગણ, કે પછી મિક્સશાક કે ઊંધિયા માં નાખી ખાવા માં આવે છે આજ આપણે એનું સિમ્પલ શાક બનાવશું જે બધા નેપસંદ આવશે તો ચાલો પાપડી નું શાક બનાવવાની રીત – papdi nu shaak banavani rit – પાપડીનું શાક બનાવવાની રીત – papdi nu shaak gujarati recipe શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાપડી વાલોળ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • 250 ગ્રામ પાપડી વાલોળ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

papdi nu shaak | papdi nu shaak gujarati | valor papdi nu shaak | valor papdi nu shaak gujarati | પાપડી વાલોળ નું શાક | પાપડીનું શાક

  • પાપડીનું શાક બનાવવા સૌપ્રથમ પાપડી ને ધોઇ ને સાફ કરી લ્યો ને અને ચાકુ થી એની દાડી કાઢીએના રેસા અલગ કરી લ્યો અને બે ભાગ કરી લઉં ચેક કરો કોઈ જીવાત નથી ને ત્યાર બાદ નાના નાના કટકા કરી લ્યો આમ બધી પાપડી ને છોલી ને બે ભાગ કરી ચેક કરી સુધારી લ્યો તમે ચાહોતો આખી પણ સુધારી શકો છો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને આદુ લસણ ની પેસ્ટ નાખી શેકી લ્યો બધી સામગ્રી બરોબર શેકાઈ જાય એટલે એમાં સુધારેલ પાપડી નાખી મિક્સ કરી લ્યો
  • પાપડીને  બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદએમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ધીમો કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
  • પાંચ  મિનિટ પછી જરૂર લાગે તો એકાદ બે ચમચી પાણી નાખી ને પાપડી મિક્સ કરી ફરી ઢાંકી ચડાવો ત્યાર બાદ  પાપડીબરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો પાપડી નું શાક

papdi nu shaak notes

  • જો કોઈ પાપડી પાકેલ હોય તો એના બીજ કાઢી લઈ શાક માં નાખી દયો એના ફોતરા ના નાખવા નહિતર ચવડા લાગશે
  • તમે એમાં બે ચપટી ખાંડ નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
  • જો પાપડી બરોબર ચડે નહિ તો એમાં બે ત્રણ ચમચી પાણી નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit | dudhi nu bharthu recipe gujarati

ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત | cheese paneer gotalo banavani rit | cheese paneer ghotala recipe in gujarati

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત | gujarati dal recipe in gujarati | gujarati dal banavani recip | gujarati khatti meethi dal banavani rit

પનીર બનાવવાની રીત | પનીર મસાલા બનાવવાની રીત | paneer recipe in gujarati | paneer masala recipe in gujarati

તુરીયા પાત્રા નુ શાક બનાવવાની રીત | turiya patra nu shaak banavani rit | Turiya patra recipe in Gujarati | turiya patra nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.