Home Blog Page 73

કુવાર પાક બનાવવાની રીત | kuvar pak recipe in gujarati | kuvar pak banavani rit

નમસ્તે નમસ્તે મિત્રો આજે આપણે માણાવદર નો પ્રખ્યાત કુવાર પાક બનાવવાની રીત – kuvar pak recipe in gujarati શીખીશું. એલોવેરા સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે If you like the recipe do subscribe Ayushi Sholet’s Kitchen  YouTube channel on YouTube  એમાં સારી માત્રા વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે જેથી એલોવેરા માંથી શાક, અથાણાં  વગેરે બનતા હોય છે પણ આજ આપને એક મીઠાઈ બનાવશું જે નાના મોટા બધા ને પસંદ આવશે તો ચાલો એલોવેરા પાક બનાવવાની રીત – kuvar pak banavani rit શીખીએ.

કુવાર પાક બનાવવા જરૂરી સામગ્રી | kuvar pak recipe ingredients

  • એલોવેરા  3-4
  • ફૂલ ક્રીમ દૂધ 1 ½ લીટર
  • ખાંડ 1 કપ
  • એલચી પાવડર ½ ચમચી
  • ડ્રાય ફ્રુટ ની કતરણ 3-4 ચમચી

કુવાર પાક બનાવવાની રીત  | kuvar pak recipe in gujarati

એલોવેરા પાક બનાવવા સૌપ્રથમ એલોવેરા ને તોડેલ ભાગ ને એક વાસણમાં ઊભી રાખી ને એકાદ કલાક મૂકી રાખો ને નીચે પડતો બ્રાઉન કલર ની જેલ ને અલગ કરો નાખો ત્યાર બાદ ધોઈ નાખો ને છોલી લ્યો ને ઝીણા ઝીણા ટુકડા કરી લેવા

હવે ગેસ પર એક ઝાડ તળિયા વળી કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો ને ઉકાળો દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં એલોરાના ટુકડા નાખી હલાવતા રહો ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો

મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ અને એલચી પાવડર નાખી મિક્સ કરો

ખાંડ નાખવાથી મિશ્રણ ફરી નરમ થઈ જશે જેને ફરી હલાવતા રહી ને ઘટ કરો ને મિશ્રણ એક સાથે આવવા લાગે એટલે એમાં એકાદ ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી ફેલાવી લ્યો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ડ્યો ને સાવ ઠંડુ થવા દયો

પાક બિલકુલ ઠંડુ થાય એટલે એના કટકા કરી લ્યો ને ત્યાર બાદ એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો ને રોજ સવારે એક એક ટુકડો ખાઓ ને ઘર ના સભ્યો ને પણ ખવડાવો એલોવેરા પાક

kuvar pak recipe in gujarati notes

  • અહી જો તમારે દૂધ ને ઘણું ના ઉકડવું હોય તો અડધું દૂધ અને અડધું મિલ્ક પાવડર નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • દૂધ માં મોટો માવો નાખી ને પણ દૂધ ને ઝડપથી ઘટ્ટ કરી શકો છો
  • અહી ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકાય

kuvar pak recipe | kuvarPak Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ayushi Sholet’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kuvar pak banavani rit

કુવાર પાક - kuvar pak recipe - kuvar pak - કુવાર પાક બનાવવાની રીત - kuvar pak recipe in gujarati - kuvar pak banavani rit

કુવાર પાક બનાવવાની રીત | kuvar pak recipe in gujarati | kuvar pak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે માણાવદરનો પ્રખ્યાત કુવાર પાક બનાવવાની રીત – kuvar pak recipe in gujarati શીખીશું. એલોવેરા સ્વાસ્થ્ય માટે ખુબ ગુણકારી છે એમાં સારી માત્રા વિટામિન્સ અને મિનરલ્સ રહેલા છે જેથી એલોવેરા માંથી શાક, અથાણાં  વગેરે બનતા હોય છે પણ આજ આપને એકમીઠાઈ બનાવશું જે નાના મોટા બધા ને પસંદ આવશે તો ચાલો એલોવેરા પાક બનાવવાની રીત – kuvar pak banavani rit શીખીએ
4.20 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કુવાર પાક બનાવવા જરૂરી સામગ્રી | kuvar pak recipe ingredients

  • 3-4 એલોવેરા 
  • 1 ½ લીટર ફૂલક્રીમ દૂધ
  • 1 કપ ખાંડ
  • ½ ચમચી એલચી પાવડર
  • 3-4 ચમચી ડ્રાયફ્રુટ ની કતરણ

Instructions

કુવાર પાક| kuvar pak recipe | kuvar pak

  • એલોવેરા પાક બનાવવા સૌપ્રથમ એલોવેરા ને તોડેલ ભાગ ને એક વાસણમાં ઊભી રાખી ને એકાદ કલાક મૂકીરાખો ને નીચે પડતો બ્રાઉન કલર ની જેલ ને અલગ કરો નાખો ત્યાર બાદ ધોઈ નાખો ને છોલી લ્યોને ઝીણા ઝીણા ટુકડા કરી લેવા
  • હવે ગેસ પર એક ઝાડ તળિયા વળી કડાઈમાં દૂધ ને ગરમ કરવા મૂકો ને ઉકાળો દૂધ ઉકાળી ને અડધુંથાય એટલે એમાં એલોરાના ટુકડા નાખી હલાવતા રહો ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો
  • મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ અને એલચી પાવડર નાખી મિક્સ કરો
  • ખાંડ નાખવાથી મિશ્રણ ફરી નરમ થઈ જશે જેને ફરી હલાવતા રહી ને ઘટ કરો ને મિશ્રણ એક સાથે આવવા લાગે એટલે એમાં એકાદ ચમચી ઘી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ઘી થી ગ્રીસ કરેલ થાળી માં નાખી ફેલાવી લ્યો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ ભભરાવી ડ્યો ને સાવ ઠંડુ થવા દયો
  • પાક બિલકુલ ઠંડુ થાય એટલે એના કટકા કરી લ્યો ને ત્યાર બાદ એર ટાઇટ ડબ્બા માં ભરી લ્યો નેરોજ સવારે એક એક ટુકડો ખાઓ ને ઘર ના સભ્યો ને પણ ખવડાવો એલોવેરા પાક

kuvar pak recipe in gujarati notes

  • અહી જો તમારે દૂધ ને ઘણું ના ઉકડવું હોય તો અડધું દૂધ અને અડધું મિલ્ક પાવડર નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • દૂધમાં મોટો માવો નાખી ને પણ દૂધ ને ઝડપથી ઘટ્ટ કરી શકો છો
  • અહી ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

તલની ગજક બનાવવાની રીત | tal ni gajak banavani rit | tal ni gajak recipe gujarati

કોકોનટ બરફી બનાવવાની રીત | coconut barfi banavani rit | coconut barfi recipe in gujarati

હલવાસન બનાવવાની રીત | halwasan banavani rit | halwasan recipe in gujarati

પુરણ પોળી બનાવવાની રીત | puran poli recipe in gujarati | puran poli banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ખજૂર નું દૂધ બનાવવાની રીત | khajur nu dudh banavani rit | khajur nu dudh recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ખજૂર દૂધ બનાવવાની રીત – khajur nu dudh banavani rit શીખીશું. આ દૂધ ને તમે ડ્રાય ફ્રુટ દૂધ કે ખજૂર મિલ્ક શેક પણ કહી શકો છો. If you like the recipe do subscribe HomeCookingShow  YouTube channel on YouTube  આ દૂધ માં ડ્રાય ફ્રુટ ને ખજૂર માંથી તૈયાર કરવા માં આવે છે ને એમાં મીઠાસ માટે ખાંડ કે ગોળ નહિ પણ ખજૂર ને મધ નો ઉપયોગ કરી તૈયાર કરીશું જે નાના મોટા બધા માટે તેમજ ખાસ  બાળકો ને સ્ત્રીઓ માટે તો ઘણી શક્તિ વર્ધક પીણું છે તો ચાલો ખજૂર નું દૂધ બનાવવાની રીત – khajur doodh recipe in gujarati – khajur nu dudh banavani rit – khajur nu dudh banavani recipe  શીખીએ.

ખજૂર નું દૂધ બનાવવા જરૂરી સામગ્રી | khajur doodh recipe Ingredients

  • ફૂલ ક્રીમ દૂધ 2 કપ
  • ઠડિયા વગરની ખજૂર 15-20
  • બદામ પલાળી ને ફોતરા ઉતારેલી ¼ કપ
  • કાજુ ¼ કપ
  • પિસ્તા 1 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • કેસર ના તાંતણા જરૂર મુજબ
  • ગરમ કરી ઠંડુ કરેલ દૂધ / ગરમ દૂધ 500 એમ. એલ.
  • મધ જરૂર મુજબ

ખજૂર નું દૂધ બનાવવાની રીત | khajur doodh recipe in gujarati

ખજૂર દૂધ બનાવવા સૌપ્રથમ બદામ ને ગરમ પાણી માં એક બે કલાક પલળી રાખો ત્યાર બાદ એના ફોતરા કાઢી ને અલગ કરી નાખો અને ખજૂર ના ઠડિયા કાઢી અલગ કરી તૈયાર કરી લ્યો ને  બે ચાર બદામ, કાજુ,પિસ્તા ની કતરણ કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં બે કપ દૂધ ગરમ કરવા મૂકો એમાં બદામ, પિસ્તા ,કાજુ, ખજૂર નાખી મિક્સ કરી ઉકાળો દૂધ ને સાત આઠ મિનિટ ઉકળી લીધા બાદ એમાં એલચી પાઉડર નાખી ફરી બીજી ત્રણ ચાર મિનિટ ઉકાળો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને ઠંડુ થવા દયો

મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો અને પીસવા માટે જરૂર લાગે તો બીજું ગરમ કરેલું દૂધ નાખી શકો છો આ પેસ્ટ ને એર ટાઈટ ડબ્બામાં ભરી બે ત્રણ દિવસ ફ્રીઝ માં રાખી પણ શકો છો જ્યારે દૂધ પીવું હોય ત્યારે ગરમ દૂધ માં મિક્સ કરી પી શકો છો

હવે ફૂલ ક્રીમ દૂધ ને ફૂલ ગરમ કરી ઠંડુ કરી અથવા ગરમ ગરમ દૂધ માં જરૂર મુજબ પેસ્ટ , મધ નાખી મિક્સ કરી લ્યો ને ઉપરથી કાજુ, બદામ, પિસ્તા ની કતરણ ને કેસરના તાંતણા નાખી ગરમ ગરમ કે ઠંડુ સર્વ કરો ખજૂર દૂધ

khajur nu dudh recipe in gujarati notes

  • અહી તમે ખાલી ખજૂર કે ખજૂર સાથે અંજીર નાખી ને ઉકળી ને પીસી ને પણ દૂધ તૈયાર કરી શકો છો  અથવા તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ ની વધી ઓછા કરી શકો છો
  • દૂધ માં ખજૂર નાખી હલાવતા રહેવું નહિતર દૂધ ફાટી શકે છે

khajur nu dudh banavani rit | khajur nu dudh banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ખજૂર દૂધ બનાવવાની રીત | khajur nu dudh recipe in gujarati

ખજૂર નું દૂધ - ખજૂર દૂધ - khajur doodh recipe - khajur nu dudh - khajur nu dudh recipe - ખજૂર નું દૂધ બનાવવાની રીત - khajur doodh recipe in gujarati - khajur nu dudh banavani rit - khajur nu dudh banavani recipe - khajur nu dudh recipe in gujarati

ખજૂર નું દૂધ બનાવવાની રીત | khajur doodh recipe in gujarati | khajur nu dudh banavani rit | khajur nu dudh banavani recipe | khajur nu dudh recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ખજૂર દૂધ બનાવવાની રીત – khajur nu dudh banavani rit શીખીશું. આ દૂધ ને તમે ડ્રાયફ્રુટ દૂધ કે ખજૂર મિલ્ક શેક પણ કહી શકો છો. આ દૂધ માં ડ્રાય ફ્રુટ ને ખજૂર માંથી તૈયાર કરવા માં આવે છે ને એમાં મીઠા સમાટે ખાંડ કે ગોળ નહિ પણ ખજૂર ને મધ નો ઉપયોગ કરી તૈયાર કરીશું જે નાના મોટા બધા માટે તેમજ ખાસ  બાળકો ને સ્ત્રીઓ માટે તો ઘણી શક્તિ વર્ધક પીણું છે તો ચાલો ખજૂર નું દૂધ બનાવવાની રીત – khajur doodh recipe in gujarati – khajur nu dudh banavani rit – khajur nu dudh banavani recipe  શીખીએ
1 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

ખજૂર નું દૂધ બનાવવા જરૂરી સામગ્રી | khajur doodh recipe Ingredients

  • 2 કપ ફૂલ ક્રીમ દૂધ
  • 15-20 ઠડિયા વગરની ખજૂર
  • ¼ કપ બદામ પલાળી ને ફોતરા ઉતારેલી
  • ¼ કપ કાજુ
  • 1 ચમચી પિસ્તા
  • ½ એલચી પાઉડર ½ ચમચી
  • 500 એમ. એલ. ગરમ કરી ઠંડુ કરેલ દૂધ / ગરમ દૂધ
  • કેસરના તાંતણા જરૂર મુજબ
  • મધ જરૂર મુજબ

Instructions

ખજૂર નું દૂધ |  khajur doodh recipe | khajur nu dudh | khajur nu dudh recipe

  • ખજૂર દૂધ બનાવવા સૌપ્રથમ બદામ ને ગરમ પાણી માં એક બે કલાક પલળી રાખો ત્યાર બાદ એના ફોતરા કાઢી ને અલગ કરી નાખો અને ખજૂર ના ઠડિયા કાઢી અલગ કરી તૈયાર કરી લ્યો ને  બે ચાર બદામ, કાજુ,પિસ્તા ની કતરણ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે કપ દૂધ ગરમ કરવા મૂકો એમાં બદામ, પિસ્તા ,કાજુ, ખજૂર નાખી મિક્સ કરી ઉકાળો દૂધ ને સાત આઠ મિનિટઉકળી લીધા બાદ એમાં એલચી પાઉડર નાખી ફરી બીજી ત્રણ ચાર મિનિટ ઉકાળો ત્યાર બાદ ગેસ બંધકરી મિશ્રણ ને ઠંડુ થવા દયો
  • મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો અને પીસવા માટે જરૂર લાગે તો બીજું ગરમ કરેલું દૂધ નાખી શકો છો આ પેસ્ટ ને એર ટાઈટ ડબ્બામાં ભરી બે ત્રણ દિવસ ફ્રીઝ માં રાખી પણ શકો છો જ્યારે દૂધ પીવું હોય ત્યારે ગરમ દૂધ માં મિક્સ કરીપી શકો છો
  • હવે ફૂલ ક્રીમ દૂધ ને ફૂલ ગરમ કરી ઠંડુ કરી અથવા ગરમ ગરમ દૂધ માં જરૂર મુજબ પેસ્ટ , મધ નાખી મિક્સ કરી લ્યો નેઉપરથી કાજુ, બદામ, પિસ્તા ની કતરણ ને કેસરના તાંતણા નાખી ગરમ ગરમ કે ઠંડુ સર્વ કરો ખજૂર દૂધ

khajur nu dudh recipe in gujarati notes

  • અહી તમે ખાલી ખજૂર કે ખજૂર સાથે અંજીર નાખી ને ઉકળી ને પીસી ને પણ દૂધ તૈયાર કરી શકો છો  અથવા તમારી પસંદ ના ડ્રાય ફ્રુટ ની વધી ઓછા કરી શકો છો
  • દૂધમાં ખજૂર નાખી હલાવતા રહેવું નહિતર દૂધ ફાટી શકે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit | jamfal no juice recipe gujarati

બાજરી ના લોટ ની રાબ બનાવવાની રીત | bajra na lot ni raab banavani rit | રાબ બનાવવાની રીત | raab recipe in gujarati | bajra ni raab recipe in gujarati

તંદુરી ચા બનાવવાની રીત | તંદુરી ચાય બનાવવાની રીત | Tandoori chai recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત | lili dungri na bhajiya banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી ના ભજીયા બનાવવાની રીત –  lili dungri na bhajiya banavani rit શીખીશું. આ ભજીયા એકદમ ક્રિસ્પી ને સોફ્ટ બને છે If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube. આ ડુંગળીના ભજીયા ની રેસીપી ખૂબ ઓછી સામગ્રીથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલો લીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત – lili dungri na bhajiya recipe in gujarati શીખીએ.

લીલી ડુંગળીના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી

  • લીલી ડુંગળી 500-600 ગ્રામ
  • બેસન ½ કપ અથવા જરૂર મુજબ
  • આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી / ચીલી ફ્લેક્સ
  • અજમો ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • તરવા માટે તેલ

લીલી ડુંગળી ના ભજીયા બનાવવાની રીત | લીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત

લીલી ડુંગળી ના ભજીયા બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરી બરોબર બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ સફેદ ભાગ ઝીણો ઝીણો ને લાંબો અથવા ગોળ અને પાંદડા મિડીયમ સાઇઝ ના કાપી તૈયાર કરી લ્યો અને સાથે લીલા મરચા ઝીણા સુધારી લ્યો અને આદુ લસણ ની પેસ્ટ પણ તૈયાર કરી લ્યો

હવે સુધારેલ લીલી ડુંગળી, આદુ મરચાની પેસ્ટ, લીલી મરચા એક વાસણમાં નાખો સાથે ચાળી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, હાથ થી મસળી અજમો નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો

 ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ રહેવા દયો દસ મિનિટ પછી ડુંગળી માંથી પાણી અલગ થશે એમાં ફરી હાથ થી બરોબર મિક્સ કરો અથવા જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે તેમાં તૈયાર કરેલ ડુંગળી ના મિશ્રણ માંથી થોડું થોડુ મિશ્રણ નાખી ભજીયા તેલ માં નાખો

ભજીયા થોડા ચડે એટલે ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી ને કાઢી લ્યો ને બીજા ભજીયા તરવા માટે નાખો આમ બધા ભજીયા તરી ને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો લીલી ડુંગળી ના ભજીયા

lili dungri na bhajiya recipe in gujarati notes

  • ભજીયા નું મિશ્રણ માં થોડો થોડો બેસન નાખી મિક્સ કરવાથી તમે પાણી વગર પણ ભજીયા નું મિશ્રણ તૈયાર કરી શકો છો ને પાણી વગર ના ભજીયા ઘણા કીસ્પી બને છે

lili dungri na bhajiya banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lili dungri na bhajiya recipe in gujarati

lili dungri na bhajiya - લીલી ડુંગળી ના ભજીયા - લીલી ડુંગળીના ભજીયા - lili dungri na bhajiya recipe - લીલી ડુંગળી ના ભજીયા બનાવવાની રીત - lili dungri na bhajiya banavani rit - લીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત - lili dungri na bhajiya recipe in gujarati

લીલી ડુંગળી ના ભજીયા બનાવવાની રીત | lili dungri na bhajiya banavani rit | લીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત | lili dungri na bhajiya recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી ના ભજીયા બનાવવાની રીત –  lili dungri na bhajiya banavani rit શીખીશું.આ ભજીયા એકદમ ક્રિસ્પી ને સોફ્ટ બને છે. આ ડુંગળીના ભજીયા ની રેસીપી ખૂબ ઓછી સામગ્રીથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે તો ચાલોલીલી ડુંગળીના ભજીયા બનાવવાની રીત – lili dungri na bhajiya recipe in gujarati શીખીએ
4.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

lili dungri na bhajiya ingredients in gujarati

  • 500-600 ગ્રામ લીલી ડુંગળી
  • ½ કપ બેસન અથવા જરૂર મુજબ
  • 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ
  • ¼ ચમચી અજમો
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • તરવા માટે તેલ

Instructions

lili dungri na bhajiya | લીલી ડુંગળી ના ભજીયા | લીલી ડુંગળીના ભજીયા | lili dungri na bhajiya recipe

  • લીલી ડુંગળી ના ભજીયા બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરી બરોબર બે ત્રણ પાણી થી ધોઇલ્યો ત્યાર બાદ સફેદ ભાગ ઝીણો ઝીણો ને લાંબો અથવા ગોળ અને પાંદડા મિડીયમ સાઇઝ ના કાપી તૈયાર કરી લ્યો અને સાથે લીલા મરચા ઝીણા સુધારી લ્યો અને આદુ લસણ ની પેસ્ટ પણ તૈયાર કરી લ્યો
  • હવે સુધારેલ લીલી ડુંગળી, આદુ મરચાની પેસ્ટ, લીલી મરચા એક વાસણમાં નાખો સાથે ચાળીને નાખો અને સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, હાથ થી મસળી અજમો નાખી હાથ વડે બરોબર મિક્સ કરી લ્યો
  •  ત્યાર બાદ ઢાંકી પાંચ દસ મિનિટ રહેવાદયો દસ મિનિટ પછી ડુંગળી માંથી પાણી અલગ થશે એમાં ફરી હાથ થી બરોબર મિક્સ કરો અથવાજરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ તાપે તેમાં તૈયાર કરેલ ડુંગળી ના મિશ્રણ માંથી થોડું થોડુ મિશ્રણ નાખી ભજીયા તેલ માં નાખો
  • ભજીયા થોડા ચડે એટલે ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન તરી ને કાઢી લ્યો ને બીજા ભજીયા તરવા માટે નાખો આમ બધા ભજીયા તરી ને ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો લીલી ડુંગળી ના ભજીયા

lili dungri na bhajiya recipe in gujarati notes

  • ભજીયાનું મિશ્રણ માં થોડો થોડો બેસન નાખી મિક્સ કરવાથી તમે પાણી વગર પણ ભજીયા નું મિશ્રણ તૈયાર કરી શકો છો ને પાણી વગર ના ભજીયા ઘણા કીસ્પી બને છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati

ઘઉંના લોટના બિસ્કિટ બનાવવાની રીત | ghau na lot na biscuit banavani rit | ghau na lot na biscuit recipe in gujarati

પાલક ફુદીના ની સેવ બનાવવાની રીત | palak pudina ni sev banavani rit | palak pudina ni sev recipe in gujarati

દાબેલીનો મસાલો બનાવવાની રીત | dabeli no masalo banavani rit | dabeli masala recipe in gujarati | kacchi dabeli masala

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

તલની ગજક બનાવવાની રીત | tal ni gajak banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે તલની ગજક બનાવવાની રીત – Tal ni gajak banavani rit શીખીશું. આ તલ ની ગજક ખાવા માં ખૂબ ટેસ્ટી ને સોફ્ટ બને છે અને રાજસ્થાન ના મુરેન ની  તલ ની ગજક ખૂબ પ્રખ્યાત છે If you like the recipe do subscribe Ajmer Rasoi  YouTube channel on YouTube  આ ગજક બનાવવી થોડું મહેનત નું કામ છે પણ તૈયાર થઈ જાય એટલે ખાવા ની ખૂબ મજા આવે છે તો ચાલો તલ ની ગજક બનાવવાની રીત – Tal ni gajak recipe in gujarati શીખીએ

તલની ગજક બનાવવા જરૂરી સામગ્રી | Tal ni gaja ingredients in gujarati

  • સફેદ તલ 1 ½ કપ / 150 ગ્રામ
  • ગોળ 200 ગ્રામ
  • ખાંડ ½ કપ
  • પાણી 1 કપ
  • ઘી ¼ કપ

તલની ગજક બનાવવાની રીત | Tal ni gajak recipe in gujarati

તલ ની ગજક બનાવવા સૌપ્રથમ તલ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને ધીમા તાપે હલાવતા રહી એક થી બે મિનિટ શેકી લ્યો ને એક બાજુ મૂકો

બીજી કડાઈ માં ગોળ, ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ચાલુ કરી ફૂલ તાપે હલાવતા રહો ગોળ ખાંડ ને ઓગળી લ્યો ખાંડ અને ગોળ ઓગળી જય એટલે એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો

મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને એનો રંગ ડાર્ક થવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી પાણી ના વાટકા માં બે ત્રણ ટીપાં નાખી ઠંડા થાય એટલે ચેક કરો જો તરત તૂટી જય તો ગેસ બંધ કરો નહિતર હજી થોડી વાર ચડાવો.

 ગોળ ચેક કરતી વખતે આરામ થી તૂટી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને બીજા ઘી લગાવેલ વાસણમાં નાખી ઘી લગાવેલ ચમચા થી ઉથલાવી ઉથલાવી ઠંડા કરી લ્યો જ્યારે ગોળ નું મિશ્રણ નવશેકું હાથ લાગવા જેવું થાય ત્યાં સુધી ઉથલાવી ઉથલાવી ઠંડુ કરો

મિશ્રણ નવશેકું રહે એટલે હાથ પાણી વારા કરી અથવા ઘી તેલ લગાવી ને ગોળ ને બને હાથ વડે ખેચી ખેંચી ને ફોલ્ડ કરતા રહો જ્યાં સુંધી ગોળ નો રંગ ગોલ્ડન ના થાય અથવા ખેચવા માં મુશેકી આવે ત્યાં સુધી ખેંચે ફોલ્ડ કરતા રહો

હવે જે તલ શેકી રાખેલ હતા એ કડાઈ ને ફરી ગેસ પર મૂકી ગેસ સાવ ધીમો ચાલુ કરો ને ખેચેલો ગોળ એમાં નાખી ચમચાથી તલ અને ગોળ ને બરોબર મિક્સ કરી લ્યો પોણા ભાગ ના તલ મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી બાકી ના તલ મિક્સ કરી લ્યો

ત્યાર બાદ સાફ કરી  ઘી લગાવેલ પ્લેટફોર્મ પર અથવા જમીન પર તૈયાર મિશ્રણ નાખી ધસ્તા વડે કૂટો અને એક વખત કુટી લીધા બાદ ફરી ચોરસ ફોલ્ડ કરી ફરી ધાસ્તા વડે કુટી ફેલાવો ( આ કૂટવા માં થોડી ઝડપ રાખવી નહિતર ગજક કઠણ થઈ જશે) ફરી ફોલ્ડ કરી લ્યો ને ફરી કુટી લ્યો.

ત્યાર બાદ એના કટકા કરી લ્યો ને કટકા ને ગોળ ફોલ્ડ કરો અથવા ચોરસ જ કે ડાયમંડ આકાર માં રહેવા દયો તો તૈયાર છે તલ ની ગજક

Tal ni gajak recipe in gujarati notes

  • અહી તમે ગોળ ખાંડ ને ઓગળવા માટે અડધા થી એક કપ પામી નો ઉપયોગ પણ કરી શકો છો તો ઝડપથી પાક તૈયાર થઈ જશે
  • ગોળ નો પાક તૈયાર થઈ જાય એટલે એને નવસેકો ઠંડો કરી લીધા બાદ જ હાથ લગાવો અને હાથ પર પાણી કે ઘી કે તેલ લગાવી ને જ ગોળ અડવો નહિતર હાથ બરી શકે છે તો ધ્યાન રાખવું
  • ગોળ ને તલ મિક્સ કરી લીધા બાદ એને ફૂટી ને ફોલ્ડ કરવા માટે થોડી ઝડપ રાખવી નહિતર ગજક કઠણ થઈ જશે

Tal ni gajak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajmer Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

તલ ની ગજક બનાવવાની રીત | gajak in gujarati

તલની ગજક - gajak in gujarati - ગજક - તલ ની ગજક - tal ni gajak - tal ni gajak recipe - તલની ગજક બનાવવાની રીત - tal ni gajak banavani rit - તલ ની ગજક બનાવવાની રીત - tal ni gajak recipe in gujarati

તલની ગજક બનાવવાની રીત | tal ni gajak banavani rit | તલ ની ગજક બનાવવાની રીત | tal ni gajak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે તલની ગજક બનાવવાની રીત – tal ni gajak banavani rit શીખીશું. આ તલ ની ગજક ખાવા માં ખૂબ ટેસ્ટી ને સોફ્ટ બને છે અને રાજસ્થાનના મુરેન ની  તલ ની ગજકખૂબ પ્રખ્યાત છે આ ગજક બનાવવી થોડું મહેનત નું કામછે પણ તૈયાર થઈ જાય એટલે ખાવા ની ખૂબ મજા આવે છે તો ચાલો તલ ની ગજક બનાવવાની રીત- tal ni gajak recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ધસ્તો

Ingredients

તલની ગજક બનાવવા જરૂરી સામગ્રી | tal ni gaja ingredients in gujarati

  • 150 ગ્રામ સફેદ તલ / 1 ½ કપ
  • 200 ગ્રામ ગોળ
  • ½ કપ ખાંડ
  • 2 કપ પાણી
  • ¼ કપ ઘી

Instructions

તલની ગજક | gajak in gujarati | ગજક | તલ ની ગજક | tal ni gajak | tal ni gajak recipe

  • તલ ની ગજક બનાવવા સૌપ્રથમ તલ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એને ધીમા તાપે હલાવતા રહી એક થી બે મિનિટ શેકી લ્યો ને એક બાજુ મૂકો
  • બીજી કડાઈ માં ગોળ, ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ને ગેસ ચાલુ કરી ફૂલ તાપે હલાવતા રહો ગોળ ખાંડ ને ઓગળી લ્યો ખાંડ અને ગોળ ઓગળી જય એટલે એમાં ઘી નાંખી મિક્સ કરી લ્યો ને ઘટ્ટથાય ત્યાં સુધી હલાવતા રહો
  • મિશ્રણ ઘટ્ટ થઈ જાય અને એનો રંગ ડાર્ક થવા લાગે એટલે ગેસ સાવ ધીમો કરી પાણી ના વાટકા માં બે ત્રણ ટીપાં નાખી ઠંડા થાય એટલે ચેક કરો જો તરત તૂટી જય તો ગેસ બંધ કરો નહિતર હજી થોડીવાર ચડાવો.
  •  ગોળ ચેક કરતી વખતે આરામ થી તૂટી જાયએટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને બીજા ઘી લગાવેલ વાસણમાં નાખી ઘી લગાવેલ ચમચા થીઉથલાવી ઉથલાવી ઠંડા કરી લ્યો જ્યારે ગોળ નું મિશ્રણ નવ શેકું હાથ લાગવા જેવું થાય ત્યાં સુધી ઉથલાવી ઉથલાવી ઠંડુ કરો
  • મિશ્રણ નવશેકું રહે એટલે હાથ પાણી વારા કરી અથવા ઘી તેલ લગાવી ને ગોળ ને બને હાથ વડે ખેચી ખેંચી ને ફોલ્ડ કરતા રહો જ્યાં સુંધી ગોળ નો રંગ ગોલ્ડન ના થાય અથવા ખેચવા માં મુશ્કેલી આવે ત્યાં સુધી ખેંચે ફોલ્ડ કરતા રહો
  • હવે જે તલ શેકી રાખેલ હતા એ કડાઈ ને ફરી ગેસ પર મૂકી ગેસ સાવ ધીમો ચાલુ કરો ને ખેચેલો ગોળ એમાં નાખી ચમચાથી તલ અને ગોળ ને બરોબર મિક્સ કરી લ્યો પોણા ભાગ ના તલ મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી બાકી ના તલ મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ સાફ કરી  ઘી લગાવેલ પ્લેટફોર્મ પર અથવા જમીનપર તૈયાર મિશ્રણ નાખી ધસ્તા વડે કૂટો અને એક વખત કુટી લીધા બાદ ફરી ચોરસ ફોલ્ડ કરીફરી ધાસ્તા વડે કુટી ફેલાવો ( આ કૂટવા માં થોડી ઝડપ રાખવી નહિતર ગજક કઠણ થઈ જશે) ફરી ફોલ્ડ કરી લ્યો ને ફરી કુટી લ્યો
  • ત્યારબાદ એના કટકા કરી લ્યો ને કટકા ને ગોળ ફોલ્ડ કરો અથવા ચોરસ જ કે ડાયમંડ આકાર માં રહેવાદયો તો તૈયાર છે તલ ની ગજક

tal ni gajak recipe in gujarati notes

  • અહી તમે ગોળ ખાંડ ને ઓગળવા માટે અડધા થી એક કપ પામી નો ઉપયોગ પણ કરી શકો છો તો ઝડપથી પાક તૈયાર થઈ જશે
  • ગોળનો પાક તૈયાર થઈ જાય એટલે એને નવસેકો ઠંડો કરી લીધા બાદ જ હાથ લગાવો અને હાથ પર પાણીકે ઘી કે તેલ લગાવી ને જ ગોળ અડવો નહિતર હાથ બરી શકે છે તો ધ્યાન રાખવું
  • ગોળને તલ મિક્સ કરી લીધા બાદ એને ફૂટી ને ફોલ્ડ કરવા માટે થોડી ઝડપ રાખવી નહિતર ગજક કઠણથઈ જશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સાલમ પાક બનાવવાની રીત | salam pak banavani rit |salam pak recipe in gujarati

કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati

સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati

સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ચીઝ લોચો બનાવવાની રીત – cheese locho banavani rit ખીશું. આ લોચો તમે સવાર સાંજ ના નાસ્તા માં બનાવી ને તૈયાર કરી શકો છો ને આ લોચો આજ આપણે આથો આપ્યા વગર ઇન્સ્ટન્ટ તૈયાર કરીશું. Please subscribe Viraj Naik Recipes YouTube channel If you like the recipe તો ખૂબ ઝડપ થી તૈયાર થઈ જાય છે તો ચાલો ચીઝ લોચો બનાવવાની રેસીપી – cheese locho recipe in gujarati શીખીએ.

લોચો બનાવવા માટેની સામગ્રી

  • ચણા દાળ 1 કપ
  • અડદ દાળ ¼ કપ
  • ચોખા ¼ કપ
  • દહી ¼ કપ
  • પાણી જરૂર મુજબ
  • હળદર ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ઇનો 1 ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • માખણ 1-2 ચમચી
  • તેલ ½ ચમચી
  • લીલું લસણ ઝીણું સમારેલું 2ચમચી
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • હળદર ⅛ ચમચી
  • ધાણા જીરું પાઉડર  1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • પાણી ¼ કપ
  • ચીઝ ક્યૂબ 1-2
  • ક્રીમ 1 ચમચી

લોચા ના ગાર્નિશ માટે ની સામગ્રી

  • લોચો મસાલો જરૂર મુજબ
  • માખણ જરૂર મુજબ
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • ઝીણી સુધારેલી ડુંગળી જરૂર મુજબ
  • લોચો ચટણી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho recipe in gujarati

ચીઝ લોચો બનાવવા આપણે સૌ પ્રથમ દાળ ચોખા ને પાંચ છ કલાક ઓછામાં ઓછાં પલાળી લેશું ત્યાર બાદ મિક્સર જાર માં પીસી લોચા માટેનું મિશ્રણ તૈયાર કરીશું ને લોચા ને બાફી લેશું લોચો બફાય ત્યાં સુંધી માં એના સાથે સર્વ કરવા ની ચીઝ ની ગ્રેવી તૈયાર કરીશું ને છેલ્લે ગ્રેવી સાથે લોચા ને લોચા મસાલા સાથે સર્વ કરીશું

લોચો બનાવવાની રીત

સૌ પ્રથમ ચણાદાળ, અડદદાળ અને ચોખા સાફ કરી એક વાસણમાં નાખો એને ને ત્રણ પાણી થી મસળી ને ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક પલાળી મુકો દાળ ચોખા બરોબર પલળી જાય એટલે એનું પાણી નિતારી મિક્સર જાર માં દહી નાખી પીસી લ્યો

હવે પીસેલું મિશ્રણ એક મોટા વાસણમાં કાઢો ને એને પાંચ સાત મિનિટ એક બાજુ ફેટો ત્યાર બાદ એમાં દોઢ કપ પાણી (અથવા મિશ્રણ મિડીયમ પાતળું થાય એ મુજબ પાણી નાખો) ત્યાર બાદ એમાં હિંગ, હળદર સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં કે ઢોકરિયા માં પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો અને થાળી ને ગ્રીસ કરી લ્યો હવે ગ્રીસ કરેલ થાળી ઢોકરીયા માં મૂકો.

 ત્યારબાદ લોચા ના મિશ્રણ માં ઇનો ને લીંબુ નો રસ નાખી મિક્સ કરી તૈયાર મિશ્રણ ને થાળી માં સાવ પાતળું પડ થાય એ મુજબ નું મિશ્રણ નાખી ઢાંકી સાત આઠ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એ થાળી કાઢી બીજી થાળી મૂકી બીજી થાળી માં મિશ્રણ નાખી બાફી લ્યો આમ લોચા ને બાફી લેવો

લોચા માટે ની ચીઝ ગ્રેવી બનાવવાની રીત

કડાઈ માં કે તવી માં માખણ અને તેલ નાખો ત્યાર બાદ એમાં લીલું લસણ ઝીણું સમારેલું, આદુ મરચા ની પેસ્ટ, હળદર, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ક્રીમ અને એમાં ચીઝ છીણી ને નાખો ને મિક્સ કરી થોડી ઘટ્ટ કરી લ્યો

ચીઝ લોચો સર્વ કરવાની રીત | ચીઝી લોચો સર્વ કરવાની રીત

સર્વિંગ પ્લેટ માં તૈયાર કરેલ ચીઝ ગ્રેવી નાખો એના પ્ર ગરમ ગરમ લોચો મૂકો ને ઉપર જરૂર મુજબ માખણ, છીણેલું ચીઝ, લોચો મસાલો અને લીલા લસણ સાથે ગાર્નિશ કરી સર્વ કરો ચીઝ લોચો

cheese locho recipe in gujarati notes

  • લોચા માટે નું મિશ્રણ તમે ના ઘણું ઘટ્ટ કે ના ઘણું પાતળું રાખવું અને લોચા ને સાત આઠ મિનિટ થી વધારે ના ચડાવો નહિતર ઢોકળા બની જશે

ચીઝ લોચો બનાવવાની રેસીપી | ચીઝી લોચો બનાવવાની રીત

Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

cheese locho banavani rit

ચીઝ લોચો બનાવવાની રીત - ચીઝ લોચો બનાવવાની રેસીપી - cheese locho banavani rit - cheese locho recipe in gujarati - ચીઝી લોચો બનાવવાની રીત

ચીઝ લોચો બનાવવાની રીત | ચીઝ લોચો બનાવવાની રેસીપી | cheese locho banavani rit | cheese locho recipe in gujarati | ચીઝી લોચો બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે ચીઝ લોચો બનાવવાની રીત – cheese locho banavani rit ખીશું. આ લોચો તમે સવાર સાંજના નાસ્તા માં બનાવી ને તૈયાર કરી શકો છો ને આ લોચો આજ આપણે આથો આપ્યા વગર ઇન્સ્ટન્ટ તૈયાર કરીશું. તો ખૂબ ઝડપ થી તૈયાર થઈ જાય છે તો ચાલોચીઝ લોચો બનાવવાની રેસીપી – cheese locho recipe in gujarati શીખીએ
4.25 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 6 hours
Total Time: 6 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / તવી

Ingredients

લોચો બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ચણા દાળ
  • ¼ કપ અડદ દાળ
  • ¼ કપ ચોખા
  • ¼ કપ દહી
  • પાણી જરૂર મુજબ
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી ઇનો
  • ½ ચમચી લીંબુનો રસ

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 1-2 ચમચી માખણ
  • ½ ચમચી તેલ
  • 2 ચમચી લીલું લસણ ઝીણું સમારેલું
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર 
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ¼ કપ પાણી
  • 1-2 ચીઝ ક્યૂબ
  • 1 ચમચી ક્રીમ

લોચાના ગાર્નિશ માટે ની સામગ્રી

  • લોચો મસાલો જરૂર મુજબ
  • માખણ જરૂર મુજબ
  • ઝીણી સેવ જરૂર મુજબ
  • ઝીણી સુધારેલી ડુંગળી જરૂર મુજબ
  • લોચો ચટણી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ચીઝ લોચો | ચીઝ લોચો રેસીપી | cheese locho | cheese locho recipe | ચીઝી લોચો

  • ચીઝ લોચો બનાવવા આપણે સૌ પ્રથમ દાળ ચોખા ને પાંચ છ કલાક ઓછામાં ઓછાં પલાળી લેશું ત્યારબાદ મિક્સર જાર માં પીસી લોચા માટેનું મિશ્રણ તૈયાર કરીશું ને લોચા ને બાફી લેશું લોચો બફાય ત્યાં સુંધી માં એના સાથે સર્વ કરવા ની ચીઝ ની ગ્રેવી તૈયાર કરીશું ને છેલ્લે ગ્રેવી સાથે લોચા ને લોચા મસાલા સાથે સર્વ કરીશું

લોચો બનાવવાની રીત

  • સૌ પ્રથમ ચણાદાળ, અડદદાળ અને ચોખાસાફ કરી એક વાસણમાં નાખો એને ને ત્રણ પાણી થી મસળી ને ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક પલાળી મુકો દાળ ચોખા બરોબર પલળી જાય એટલે એનું પાણી નિતારી મિક્સર જાર માં દહી નાખી પીસી લ્યો
  • હવે પીસેલું મિશ્રણ એક મોટા વાસણમાં કાઢો ને એને પાંચ સાત મિનિટ એક બાજુ ફેટો ત્યાર બાદ એમાં દોઢ કપ પાણી (અથવા મિશ્રણ મિડીયમ પાતળું થાય એ મુજબ પાણી નાખો) ત્યારબાદ એમાં હિંગ, હળદર સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં કે ઢોકરિયા માં પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો અને થાળી ને ગ્રીસ કરી લ્યો હવે ગ્રીસ કરેલ થાળી ઢોકરીયા માં મૂકો.
  •  હવે લોચા ના મિશ્રણ માં ઇનો ને લીંબુનો રસ નાખી મિક્સ કરી તૈયાર મિશ્રણ ને થાળી માં સાવ પાતળું પડ થાય એ મુજબ નું મિશ્રણનાખી ઢાંકી સાત આઠ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એ થાળી કાઢી બીજી થાળી મૂકી બીજી થાળીમાં મિશ્રણ નાખી બાફી લ્યો આમ લોચા ને બાફી લેવો

લોચા માટે ની ચીઝ ગ્રેવી બનાવવાની રીત

  • કડાઈમાં કે તવી માં માખણ અને તેલ નાખો ત્યાર બાદ એમાં લીલું લસણ ઝીણું સમારેલું, આદુ મરચા ની પેસ્ટ,હળદર, સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી પા કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ક્રીમ અને એમાં ચીઝ છીણી ને નાખો ને મિક્સ કરી થોડી ઘટ્ટ કરી લ્યો

ચીઝ લોચો સર્વ કરવાની રીત | ચીઝી લોચો સર્વ કરવાની રીત

  • સર્વિંગ પ્લેટ માં તૈયાર કરેલ ચીઝ ગ્રેવી નાખો એના પ્ર ગરમ ગરમ લોચો મૂકો ને ઉપર જરૂર મુજબ માખણ, છીણેલું ચીઝ,લોચો મસાલો અને લીલા લસણ સાથે ગાર્નિશ કરી સર્વ કરો ચીઝ લોચો

cheese locho recipe in gujarati notes

  • લોચા માટે નું મિશ્રણ તમે ના ઘણું ઘટ્ટ કે ના ઘણું પાતળું રાખવું અને લોચા ને સાત આઠ મિનિટથી વધારે ના ચડાવો નહિતર ઢોકળા બની જશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

કોબી ના પરોઠા બનાવવાની રીત | pan kobi na paratha banavani rit | kobi paratha recipe in gujarati

ગબ ગોટા બનાવવાની રીત | Gab gota banavani rit | gab gota recipe in gujarati

કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati

બાજરી ના લોટ ના વડા બનાવવાની રીત | bajri na vada banavani rit | bajri na lot na vada recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું | gajar mula marcha nu athanu

નમસ્તે મિત્રો આજે આપણે ગાજર મૂળા મરચા નું અથાણું બનાવવાની રીત – gajar mula marcha nu athanu banavani rit શીખીશું. If you like the recipe do subscribe MasterChef Pankaj Bhadouria  YouTube channel on YouTube શિયાળો આવતા જ લીલા શાકભાજીઓ ખૂબ સારા મળે એટલે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવી ને ખાવી બધા ને પસંદ આવે પણ અથાણું એવું હોય જે ગમે તેવા શાક સાથે સર્વ કરો તો તમારી વાનગીઓ ના સ્વાદ માં વધારો જ કરી નાખે  ને શાક ના હોય તો પણ ચાલે તો આજ આપણે એક એવુજ ઇન્સ્ટન્ટ અથાણું બનાવીએ જે સ્વાદ માં વધારો કરે તો ચાલો ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું – gajar mula marcha nu athanu recipe in gujarati શીખીએ.

ગાજર મૂળા મરચા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • મૂળા 2
  • ગાજર 2
  • લીલા મરચા 15-20
  • આદુ 50 ગ્રામ
  • રાઈ 2 ચમચી
  • મરી 10-12
  • જીરું 1 ચમચી
  • મેથી દાણા 3 ચમચી બે ત્રણ કલાક પાણીમાં પલાળેલા
  • સૂકા આખા ધાણા 2 ચમચી
  • કાચી વરિયાળી 2 ચમચી
  • લાલ મરચા નો પાઉડર 2 ચમચી
  • હળદર 1 ચમચી
  • કલોંજિ 1 ચમચી
  • રાઈ નું તેલ 1-2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ / 2 ચમચી વિનેગર / લીંબુ નો રસ 3 ચમચી

ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત

ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે સૌ પ્રથમ ગાજર મુદ્દા ને ધોઇ સાફ કરી છોલી ને સાફ કરી ને ને આંગળી જેટલા લાંબા લાંબા કટકા કરી લ્યો અને આદુ ને લાંબા કટકા કરી લ્યો અને મરચા ને ધોઇ ને કપડા થી ધોઇ લ્યો ને લાંબા કાપી ને લ્યો

હવે એક કડઈમાં રાઈ, જીરું, મરી, આખા ધાણા, વરિયાળી નાખી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એને ઠંડા કરી ને મિક્સર માં અધ કચરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, કલોંજી નાખી મિક્સ કરી લ્યો

હવે એક કડાઈમાં તેલ ને ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થાય એટલે એમાં મીઠું નાખો ને સાથે એમાં મેથી દાણા નું પાણી નિતારી તેલ માં નાખો અને ત્યાર બાદ હિંગ, કટકા કરેલ ગાજર, મૂળા, આદુ અને મરચા નખો ને તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

પાચ મિનિટ ચડાવી લીધા બાદ એમાં વિનેગર/ લીબું નો રસ અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ને સાફ બરણી માં ભરી લ્યો ને મજા લ્યો ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું

gajar mula marcha nu athanu recipe in gujarati notes

  • અહી તમે રાઈ નું તેલ વાપશો તો અથાણાં નો સ્વાદ ખૂબ સારો આવશે પણ જો રાઈ નું તેલ ના ફાવે તો સાદું તેલ નાખી ને બનાવી શકો છો

gajar mula marcha nu athanu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MasterChef Pankaj Bhadouria ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gajar mula marcha nu athanu recipe in gujarati

ગાજર મૂળા મરચા નું અથાણું - ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત - gajar mula marcha nu athanu banavani rit - gajar mula marcha nu athanu recipe in gujarati

ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત | gajar mula marcha nu athanu banavani rit | gajar mula marcha nu athanu recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ગાજર મૂળા મરચા નું અથાણું બનાવવાની રીત – gajar mula marcha nu athanu banavani rit શીખીશું. શિયાળો આવતા જ લીલા શાકભાજીઓ ખૂબ સારા મળે એટલે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવવી ને ખાવી બધાને પસંદ આવે પણ અથાણું એવું હોય જે ગમે તેવા શાક સાથે સર્વ કરો તો તમારી વાનગીઓ નાસ્વાદ માં વધારો જ કરી નાખે  ને શાક ના હોય તો પણ ચાલે તો આજ આપણે એક એવુજ ઇન્સ્ટન્ટ અથાણું બનાવીએ જે સ્વાદમાં વધારો કરે તો ચાલો ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવાની રીત -gajar mula marcha nu athanu recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગાજર મૂળા મરચા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ગાજર
  • 2 મૂળા
  • 15-20 લીલા મરચા
  • 50 ગ્રામ આદુ
  • 2 ચમચી રાઈ
  • 10-12 મરી
  • 1 ચમચી જીરું
  • 3 ચમચી મેથી દાણા બે ત્રણ કલાક પાણીમાં પલાળેલા
  • 2 ચમચી સૂકા આખા ધાણા
  • 2 ચમચી કાચી વરિયાળી
  • 2 ચમચી લાલ મરચા નો પાઉડર
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી કલોંજિ
  • 1-2 ચમચી રાઈનું તેલ
  • ¼ ચમચી હિંગ
  • 2 ચમચી મીઠું સ્વાદ મુજબ
  • 3 ચમચી વિનેગર / લીંબુ નો રસ

Instructions

ગાજર મૂળા મરચા નું અથાણું | gajar mula marcha nu athanu | gajar mula marcha nu athanu recipe

  • ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું બનાવવા માટે સૌ પ્રથમ ગાજર મુદ્દા ને ધોઇ સાફ કરી છોલીને સાફ કરી ને ને આંગળી જેટલા લાંબા લાંબા કટકા કરી લ્યો અને આદુ ને લાંબા કટકા કરી લ્યો અને મરચા ને ધોઇ ને કપડા થી ધોઇ લ્યો ને લાંબા કાપી ને લ્યો
  • હવે એક કડઈમાં રાઈ, જીરું, મરી, આખા ધાણા, વરિયાળી નાખી ને ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એને ઠંડા કરીને મિક્સર માં અધ કચરા પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, કલોંજી નાખી મિક્સ કરી લ્યો
  • હવે એક કડાઈમાં તેલ ને ગરમ કરવા મૂકો તેલ બરોબર ગરમ થાય એટલે એમાં મીઠું નાખો ને સાથે એમાં મેથી દાણા નું પાણી નિતારી તેલ માં નાખો અને ત્યાર બાદ હિંગ, કટકા કરેલ ગાજર, મૂળા, આદુ અને મરચા નખો ને તૈયાર કરેલ મસાલો નાખી મિક્સ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
  • પાચ મિનિટ ચડાવી લીધા બાદ એમાં વિનેગર/ લીબું નો રસ અને મીઠું નાખી મિક્સ કરી લ્યો ને સાફ બરણી માં ભરી લ્યો ને મજાલ્યો ગાજર મૂળા મરચા નું ઇન્સ્ટન્ટ અથાણું

gajar mula marcha nu athanu recipe in gujarati notes

  • અહી તમે રાઈ નું તેલ વાપશો તો અથાણાં નો સ્વાદ ખૂબ સારો આવશે પણ જો રાઈ નું તેલ ના ફાવેતો સાદું તેલ નાખી ને બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કોબી ગાજર નો સંભારો બનાવવાની રીત | kobi gajar no sambharo banavani rit

સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi banavani rit | safed kadhi recipe in gujarati

સરગવા બટાકા નું શાક બનાવવાની રીત | sargava batata nu shaak banavani rit | sargava batata nu shaak recipe in gujarati

વટાણા બટાકા નુ શાક બનાવવાની રીત| vatana batata nu shaak banavani rit | vatana batata nu shaak recipe in gujarati

ભીંડા નું ગ્રેવીવાળું શાક બનાવવાની રીત | bhinda nu gravy valu shaak | bhinda nu gravy valu shaak banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કોબી ના પરોઠા બનાવવાની રીત | pan kobi na paratha banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પાન કોબી ના પરોઠા બનાવવાની રીત – pan kobi na paratha banavani rit શીખીશું. આજ કાલ બજાર માં ખૂબ સારી પાનકોબી મળે છે.If you like the recipe do subscribe Madhuris kitchen recipes  YouTube channel on YouTube. પણ ઘર માં ઘણા ને પાનકોબી નથી ભાવતી તો ખાવા માં આનાકાની કરતા હોય છે તો એવા સભ્યો ને કીધા વગર એમને એક વખત આ રીતે પાનકોબી ના પરોઠા બનાવી ને ખવરાવો ને બીજો માંગશે તો ચાલો pan kobi paratha recipe in gujarati – cabbage paratha recipe in gujarati શીખીએ.

કોબી ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ 2 કપ
  • બેસન ½ કપ
  • છીણેલી કે સાવ ઝીણી સુધારેલ પાનકોબી  2 કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 2-3 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

કોબી ના પરોઠા બનાવવાની રીત | kobi na paratha recipe in gujarati

પાનકોબી ના પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ પાનકોબી ને ઝીણી સુધારી ને એક બાજુ મૂકો ત્યાર બાદ એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન ચાળી ને લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી પાનકોબી  કે છીણેલી પાનકોબી નાખો

ત્યાર બાદ એમાં  ઝીણા સમારેલા લીલાં મરચાં, હળદર, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, હાથ થી મસળી અજમો અને કસુરી મેથી નાખો, લીલા ધાણા સુધારેલા,સ્વાદ મુજબ મીઠું અને ને ચમચી તેલ નાખી હાથ થી મસળી ને બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો

ત્યાર બાદ ઢાંકી ને આઠ દસ મિનિટ એક બાજુ મૂકો  ( આમ કરવાથી પાનકોબી ને મીઠા ને મિક્સ કરેલ હોવાથી એમાં રહેલ પાણી નીકળે )

હવે દસ મિનિટ પછી ફરી બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી નાખી ને કઠણ લોટ બાંધો ને ત્યાર બાદ ફરી એક ચમચી તેલ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ઢાંકી ને મૂકો સાત મિનિટ પછી ફ્રીનલોત ને બરોબર મસળી લ્યો

ત્યાર બાદ જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી કોરા લોટ વડે મિડીયમ જાડા વણી લ્યો

હવે ગેસ પર એક તવી ગરમ મૂકો ને તવી થોડી ગરમ થાય એટલે વણેલ પરોઠા એના પર નાખી મિડીયમ તાપે બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો

 ત્યાર બાદ તેલ કે ઘી લગાવી તવિથા થી દબાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા વણી ને ગોલ્ડન શેકી તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ દહી, રાયતું, અથાણાં કે ચા સાથે સર્વ કરો પાનકોબી ના પરોઠા

pan kobi paratha recipe in gujarati notes  | cabbage paratha recipe in gujarati notes

  • લોટ માં પાનકોબી  ને મસાલા મિક્સ કરી ને દસ મિનિટ રાખવા થી પાનકોબી નું પાણી અલગ થઈ જશે જેમાં લોટ મિક્સ કરી લેવાથી પાછળ થી.લોટ ઢીલો નથી થતો
  • પરોઠા હમેશા મિડીયમ તાપે થોડા દબાવી ને શેકવા

kobi na paratha banavani rit | kobi na parotha recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhuris kitchen recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

pan kobi paratha recipe in gujarati | cabbage paratha recipe in gujarati

કોબી ના પરોઠા - pan kobi na paratha - kobi na paratha - kobi na paratha recipe - pan kobi paratha recipe - cabbage paratha recipe - કોબી ના પરોઠા બનાવવાની રીત - pan kobi na paratha banavani rit - kobi na paratha banavani rit - kobi na paratha recipe in gujarati - pan kobi paratha recipe in gujarati - cabbage paratha recipe in gujarati

કોબી ના પરોઠા બનાવવાની રીત | pan kobi na paratha banavani rit | kobi na paratha banavani rit | kobi na paratha recipe in gujarati | pan kobi paratha recipe in gujarati | cabbage paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પાન કોબી ના પરોઠા બનાવવાની રીત – pan kobi na paratha banavani rit શીખીશું. આજ કાલ બજાર માં ખૂબસારી પાનકોબી મળે છે પણ ઘર માં ઘણા ને પાનકોબી નથી ભાવતી તો ખાવા માં આનાકાની કરતાહોય છે તો એવા સભ્યો ને કીધા વગર એમને એક વખત આ રીતે પાનકોબી ના પરોઠા બનાવી ને ખવરાવોને બીજો માંગશે તો ચાલો pan kobi paratha recipe in gujarati – cabbage paratha recipe in gujarati શીખીએ
4 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 પાટલો
  • 1 વેલણ
  • 1 તવી

Ingredients

કોબી ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • ½ કપ બેસન
  • 2 કપ છીણેલી કે સાવ ઝીણી સુધારેલ પાનકોબી 
  • ચમચી ઝીણા સમારેલા લીલાં મરચાં 2-3
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી કસુરી મેથી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

કોબી ના પરોઠા |  pan kobi na paratha | kobi na paratha |  kobi na paratha recipe | pan kobi paratha recipe | cabbage paratha recipe

  • પાન કોબી ના પરોઠા બનાવવા માટે સૌ પ્રથમ પાનકોબી ને ઝીણી સુધારી ને એક બાજુ મૂકો ત્યાર બાદ એકવાસણમાં ઘઉંનો લોટ અને બેસન ચાળી ને લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી પાનકોબી  કે છીણેલી પાન કોબી નાખો
  • ત્યારબાદ એમાં  ઝીણા સમારેલા લીલાં મરચાં,હળદર, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, હાથ થી મસળી અજમો અને કસુરી મેથી નાખો,લીલા ધાણા સુધારેલા,સ્વાદ મુજબ મીઠું અને ને ચમચીતેલ નાખી હાથ થી મસળી ને બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ ઢાંકી ને આઠ દસ મિનિટ એક બાજુ મૂકો  ( આમ કરવાથી પાનકોબી ને મીઠા ને મિક્સકરેલ હોવાથી એમાં રહેલ પાણી નીકળે )
  • હવે દસ મિનિટ પછી ફરી બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી નાખી ને કઠણલોટ બાંધો ને ત્યાર બાદ ફરી એક ચમચી તેલ નાખી મિક્સ કરી પાંચ સાત મિનિટ ઢાંકી ને મૂકોસાત મિનિટ પછી ફ્રી નલોત ને બરોબર મસળી લ્યો
  • ત્યારબાદ જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી કોરા લોટ વડે મિડીયમ જાડા વણીલ્યો
  • હવે ગેસ પર એક તવી ગરમ મૂકો ને તવી થોડી ગરમ થાય એટલે વણેલ પરોઠા એના પર નાખી મિડીયમ તાપેબને બાજુ થોડા થોડા ચડાવી લ્યો
  •  ત્યાર બાદ તેલ કે ઘી લગાવી તવિથા થીદબાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા વણી ને ગોલ્ડન શેકી તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ દહી, રાયતું, અથાણાં કે ચા સાથે સર્વ કરો પાનકોબી ના પરોઠા

pan kobi paratha recipe in gujarati notes  | cabbage paratha recipe in gujarati notes

  • લોટ માં પાનકોબી  ને મસાલા મિક્સ કરી ને દસ મિનિટ રાખવાથી પાનકોબી નું પાણી અલગ થઈ જશે જેમાં લોટ મિક્સ કરી લેવાથી પાછળ થી.લોટ ઢીલો નથી થતો
  • પરોઠા હમેશા મિડીયમ તાપે થોડા દબાવી ને શેકવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બાજરી મેથી ની પુરી બનાવવાની રીત | bajra methi ni puri banavani rit | bajra methi ni puri recipe in gujarati

ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત | bharela marcha na bhajiya banavani rit | bharela marcha na bhajiya recipe in gujarati

ઘઉં ના લોટ ની ફરસી પુરી બનાવવાની રીત | ghau ni farsi puri banavani rit | ghau na lot ni farsi puri recipe in gujarati

દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit | dudhi nu bharthu recipe gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.