Home Blog Page 69

આમળા કેન્ડી બનાવવાની રીત | amla candy recipe gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આમળા કેન્ડી બનાવવાની રીત – amla candy recipe gujarati શીખીશું. આજ કાલ બજારમાં મસ્ત આમળા મળે છે, If you like the recipe do subscribe Rakhis Rasoi  YouTube channel on YouTube , જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે ને બધા એનું અલગ અલગ રીતે ખાતા હોય છે આમળા માંથી અથાણું, મુખવાસ, જ્યુસ, મુરબ્બો વગેરે બનાવતા હોય છે ને આજકાલ બજારમાં બધે આમળા કેન્ડી ખૂબ જોવા મળે છે જે  ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો આજ બહાર જેવી જ ઘરે સફેદ સોફ્ટ amla candy banavani rit – amla candy recipe in gujarati શીખીએ.

આમળા કેન્ડી બનાવવા જરૂરી સામગ્રી | amla candy ingredients in gujarati

  • આમળા 1 કિલો
  • પીસેલી સાકાર / ખાંડ 600 ગ્રામ
  • લીંબુ નો રસ 2 ચમચી
  • પાણી જરૂર મુજબ

આમળા કેન્ડી બનાવવાની રીત | amla candy recipe in gujarati

આમળા કેન્ડી બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં અથવા ઝીપ લોક બેગ માં ભરી ને ફ્રિજર માં ચોવીસ કલાક માટે મૂકો ચોવીસ કલાક પછી આમળા બહાર કાઢી લ્યો અને એને ચાકુ થી થોડા થોડા છોલી લ્યો ત્યાર બાદ એક થી દોઢ કલાક માટે એમજ મૂકી દયો

એકાદ કલાક પછી એક એક આમળા ને હાથ થી કે ચાકુથી ચીરી અલગ કરી લ્યો હવે ગેસ પર બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો ( આમળા ની ચીરી ડૂબે એટલું પાણી)ગરમ કરવા મૂકો) પાણી ઉકળવા લાગે એટલે એમાં આમળા ની ચીરી નાખો ને પાંચ મિનિટ સુંધી ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો

દસ મિનિટ પછી ચારણી માં આમળા નાખો પાણી નિતારી લ્યો ને ચીરી ને કપડા પર નાખી ફેલાવી ને એક બે કલાક સૂકવી લ્યો ત્યાર બાદ ચીરી બધી ભેગી કરી લ્યો,

હવે એક મોટા વાસણમાં પીસેલી સાકાર અથવા ખાંડ લ્યો એમાં આમળા નાખો ને હલકા હાથે કે વાસણ હલાવી ને આમળા ને ખાંડ ભેગી કરી લ્યો

ખાંડ ને આમળા ને દિવસ માં બે ત્રણ વખત બરોબર હલકા હાથે મિક્સ કરી લ્યો આમ બે દિવસ સુંધી હલાવી ને મિક્સ કરતા રહો ત્રીજા દિવસે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો,

ત્યારબાદ ફરી ઢાંકી આખો દિવસ રહેવા દયો ચોથા દિવસે આમળા ને ચારણી માં નાખી એમાંથી ખાંડ નું પાણી અલગ કરી લ્યો ને આમળા ને થાળી કે કપડા પર અલગ અલગ નાખી તડકા માં બે દિવસ સૂકવી લ્યો અને જો ઘર માં સૂકવો તો ચાર પાંચ દિવસ સૂકવવા

બે દિવસ પછી આમળા કોરા થઈ ગયા હસે જેને ભેગા કરી લ્યો અને એના પર ચાર પાંચ ચમચી પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો જેથી એક બીજા માં ચોટી ના જાય ત્યાર બાદ એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને મજા લ્યો આમળા કેન્ડી

amla candy recipe in gujarati notes

  • આમળા માં લીંબુ નો રસ નાખવાથી આમળા કાળા નથી પડતા ઘણા લોકો આમળા બાફતી વખતે ચપટી ફટકડી નાખતા હોય છે જેથી પણ સુકાવ્યા પછી આમળા કાળા નથી પડતા

amla candy banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rakhis Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

amla candy recipe gujarati | આમળા કેન્ડી

આમળા કેન્ડી બનાવવાની રીત - amla candy recipe gujarati - amla candy banavani rit - આમળા કેન્ડી - amla candy - amla candy recipe

આમળા કેન્ડી બનાવવાની રીત | amla candy recipe gujarati | amla candy banavani rit

નમસ્તેમિત્રો આજે આપણે આમળા કેન્ડી બનાવવાની રીત – amla candy recipe gujarati શીખીશું. આજ કાલ બજારમાં મસ્ત આમળા મળે છે,જે સ્વાસ્થ્ય માટે ખૂબ ગુણકારી હોય છે ને બધા એનું અલગ અલગ રીતે ખાતા હોય છે આમળા માંથી અથાણું, મુખવાસ, જ્યુસ,મુરબ્બો વગેરે બનાવતા હોય છે ને આજકાલ બજારમાં બધે આમળા કેન્ડી ખૂબ જોવામળે છે જે  ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો આજ બહાર જેવી જ ઘરે સફેદ સોફ્ટ amla candy banavani rit – amla candy recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
dry time: 2 days
Total Time: 2 days 40 minutes
Servings: 25 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

આમળા કેન્ડી બનાવવા જરૂરી સામગ્રી | amla candy ingredients in gujarati

  • 1 કિલો આમળા
  • 600 ગ્રામ પીસેલી સાકાર / ખાંડ
  • 2 ચમચી લીંબુનો રસ
  • પાણી જરૂર મુજબ

Instructions

આમળા કેન્ડી | amla candy | amla candy recipe

  • આમળા કેન્ડી બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ ને સાફ કરી લ્યોત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં અથવા ઝીપ લોક બેગ માં ભરી ને ફ્રિજર માં ચોવીસ કલાક માટે મૂકો ચોવીસ કલાક પછી આમળા બહાર કાઢી લ્યો અને એને ચાકુ થી થોડા થોડા છોલી લ્યો ત્યારબાદ એક થી દોઢ કલાક માટે એમજ મૂકી દયો
  • એકાદ કલાક પછી એક એક આમળા ને હાથ થી કે ચાકુથી ચીરી અલગ કરી લ્યો હવે ગેસ પર બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો ( આમળા ની ચીરી ડૂબે એટલું પાણી)ગરમ કરવા મૂકો)પાણી ઉકળવા લાગે એટલે એમાં આમળા ની ચીરી નાખો ને પાંચ મિનિટ સુંધી ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
  • દસ મિનિટ પછી ચારણી માં આમળા નાખો પાણી નિતારી લ્યો ને ચીરી ને કપડા પર નાખી ફેલાવી ને એક બે કલાક સૂકવી લ્યો ત્યાર બાદ ચીરી બધી ભેગી કરી લ્યો,
  • હવે એક મોટા વાસણમાં પીસેલી સાકાર અથવા ખાંડ લ્યો એમાં આમળા નાખો ને હલકા હાથે કે વાસણ હલાવી ને આમળા ને ખાંડ ભેગી કરી લ્યો
  • ખાંડ ને આમળા ને દિવસ માં બે ત્રણ વખત બરોબર હલકા હાથે મિક્સ કરી લ્યો આમ બે દિવસ સુંધી હલાવી ને મિક્સ કરતા રહો ત્રીજા દિવસે એમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ ફરી ઢાંકી આખો દિવસ રહેવા દયો ચોથા દિવસે આમળા ને ચારણી માં નાખી એમાંથી ખાંડ નું પાણી અલગ કરી લ્યો ને આમળા ને થાળી કે કપડા પર અલગ અલગ નાખી તડકા માં બે દિવસ સૂકવી લ્યો અને જો ઘર માં સૂકવો તો ચાર પાંચ દિવસ સૂકવવા
  • બે દિવસ પછી આમળા કોરા થઈ ગયા હસે જેને ભેગા કરી લ્યો અને એના પર ચાર પાંચ ચમચી પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો જેથી એક બીજા માં ચોટી ના જાય ત્યાર બાદ એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને મજા લ્યો આમળા કેન્ડી

amla candy recipe in gujarati notes

  • આમળામાં લીંબુ નો રસ નાખવાથી આમળા કાળા નથી પડતા ઘણા લોકો આમળા બાફતી વખતે ચપટી ફટકડી નાખતા હોય છે જેથી પણ સુકાવ્યા પછી આમળા કાળા નથી પડતા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત | dana muthia nu shaak banavani rit

મુખવાસ બનાવવાની રીત | mukhwas banavani rit | mukhwas recipe in gujarati

ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત | champakali gathiya | champakali gathiya recipe | champakali gathiya recipe in gujarati | champakali gathiya banavani rit

હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત | dana muthia nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજ આપણે સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત – dana muthia nu shaak banavani rit શીખીશું. પાપડી ને વાલોળ પણ કહેવાય છે ને ત્રણ ચાર પ્રકારની વાલોળ શિયાળા દરમ્યાન મળતી હોય છે, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , આ શાક માં શિયાળા માં વધારે બનાવાતું હોય છે કેમ કે શિયાળા માં પાપડી વાલોળ સારી મળતી હોય છે ને મુઠીયા વગર તો જાણે ગુજરાતી શાક જ ના બનતું હોય એમ શિયાળા માં અલગ અલગ શાક માં બનાવી ને નાખતા હોય છે ને જો જમવામાં કોઈ ને મુઠીયા ના આવે તો પછી જોવો શું થાય છે તો આવા ટેસ્ટી મુઠીયા સાથે આજ આપણે વાલોળ દાણા / પાપડી દાણા નું શાક બનાવવાની રીત – dana muthia nu shaak recipe in gujarati શીખીએ.

પાપડી નું શાક બનાવવા માટેની સામગ્રી

  • સુરતી પાપડી દાણા 1 ¼ કપ
  • તુવેર દાણા 1 કપ
  • તેલ 3-4 ચમચી
  • અજમો ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
  • ઝીણું સમારેલું લીલું લસણ 2-3 ચમચી
  • ગરમ પાણી 1 ½ કપ

મુઠીયા માટેની સામગ્રી

  • ઝીણી સુધારેલી મેથી 2 કપ
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 2-3 ચમચી
  • ઘઉં નો લોટ ½ કપ
  • ઝીણું સમારેલું લીલું લસણ 2-3 ચમચી
  • બેસન ½ કપ
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • અજમો ¼ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • સફેદ તલ 1-2 ચમચી
  • તેલ 2-3 ચમચી + તરવા માટે તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • બેકિંગ સોડા 1-2 ચપટી
  • પાણી જરૂર મુજબ

સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક વઘારવા માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ઝીણું સમારેલું લીલું લસણ 1 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1 ચમચી
  • બાફેલી પાલક ની પ્યુરી ½ કપ
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીલા નારિયળ નું છીણ ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીલું લસણ ઝીણું સમારેલું 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ગરમ પાણી ½ કપ

દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત | સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક

સુરતી પાપડી દાણા મુઠીયા નુ શાક બનાવવા સૌપ્રથમ આપણે પાપડી દાણા અને તુવેર દાણા ને કુકર માં વઘારી લેશું ત્યાર બાદ એમાં નાખવા ના મુઠીયા નું મિશ્રણ તૈયાર કરી મુઠીયા તરી લેશું અને છેલ્લે બને ને મિક્સ કરવા એક વઘાર કરી ગ્રેવી તૈયાર કરી એમાં બધી સામગ્રી મિક્સ કરી ચડાવી લેશું ને શાક તૈયાર કરીશું

પાપડી દાણા અને તુવેર દાણા ને વઘારવાની રીત

ગેસ પર એક કુકર માં તેલ નાખી ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં અજમો, હિંગ સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ,

ત્યાર બાદ એમાં પાપડી દાણા અને તુવેર દાણા નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ઝીણું સમારેલું લીલું લસણ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ શેકો,

ત્યાર બાદ એમાં દોઢ કપ ગરમ પાણી નાખો ને બરોબર  મિક્સ કરી કુકર બંધ કરો મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

મુઠીયા બનાવવાની રીત

મુઠીયા બનાવવા એક વાસણમાં સાફ કરી ધોઇ ને ઝીણી સુધારેલી મેથી, ઝીણા સમારેલા લીલાં ધાણા, ઝીણું સમારેલું લીલું લસણ,ઘઉં નો લોટ, બેસન, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, ખાંડ, મસળી ને અજમો, લીંબુનો રસ, આદુ પેસ્ટ,સફેદ તલ, તેલ એક બે ચમચી, બેકિંગ સોડા તથા સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને એમાંથી ગોળ કે લંબગોળ મુઠીયા બનાવી એક બાજુ મૂકો અને ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખો ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને એક વાસણમાં કાઢી ને એક બાજુ મૂકો

સુરતી પાપડી દાણા અને મુઠીયા ના શાક નો બીજો વઘાર કે ગ્રેવી બનાવવાની રીત

સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, આદ પેસ્ટ, લસણ પેસ્ટ, લીલા મરચા નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં પાલક ની પ્યુરી નાખીને બરોબર મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો

પાલક થોડી ચડી જય એટલે એમાં ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને કુકર માં બાફેલ પાપડી દાણા ને શાક માં નાખી બરોબર મિક્સ કરી લ્યોને એમાં તરી રાખેલ મુઠીયા નાખી મિક્સ કરો,

સાથે અડધો કપ ગરમ પાણી , નારિયળ નું છીણ, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે ચાર મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું લીલું લસણ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો સુરતી પાપડી દાણા અને મુઠીયા નું શાક

dana muthia nu shaak recipe in gujarati notes

  • અહી તમે  જો તુવેર દાણા ના નાખવા માંગો તો ના નાખો એકલા પાપડી દાણા માંથી પણ આ શાક તૈયાર કરી શકો છો અથવા પાપડી સાથે પણ શાક બનાવી શકો છો

dana muthia nu shaak recipe | dana muthia nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dana muthia nu shaak recipe in gujarati | surti papdi dana muthia nu shaak banavani rit

દાણા મુઠીયા નુ શાક - પાપડી દાણા મુઠીયા નું શાક - dana muthia nu shaak - દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત - સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક - dana muthia nu shaak recipe - dana muthia nu shaak recipe in gujarati - dana muthia nu shaak banavani rit

દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત | સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક | dana muthia nu shaak recipe | dana muthia nu shaak recipe in gujarati | dana muthia nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજ આપણે સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત – dana muthia nu shaak banavani rit શીખીશું. પાપડી ને વાલોળ પણ કહેવાયછે ને ત્રણ ચાર પ્રકારની વાલોળ શિયાળા દરમ્યાન મળતી હોય છે, આ શાકમાં શિયાળા માં વધારે બનાવાતું હોય છે કેમ કે શિયાળા માં પાપડી વાલોળ સારી મળતી હોયછે ને મુઠીયા વગર તો જાણે ગુજરાતી શાક જ ના બનતું હોય એમ શિયાળા માં અલગ અલગ શાક માંબનાવી ને નાખતા હોય છે ને જો જમવામાં કોઈ ને મુઠીયા ના આવે તો પછી જોવો શું થાય છેતો આવા ટેસ્ટી મુઠીયા સાથે આજ આપણે વાલોળ દાણા / પાપડી દાણા નું શાક બનાવવાની રીત – dana muthia nu shaak recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક બનાવવા માટેની સામગ્રી

  • કપ સુરતી પાપડી દાણા
  • 1 કપ તુવેર દાણા
  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા
  • ¼ હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 2-3 ચમચી ઝીણું સમારેલું લીલું લસણ
  • 1 ½ કપ ગરમ પાણી

દાણા મુઠીયા નુ શાક ના મુઠીયા માટેની સામગ્રી

  • 2 કપ ઝીણી સુધારેલી મેથી
  • 2-3 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • 2-3 ચમચી ઝીણું સમારેલું લીલું લસણ
  • ½ કપ ઘઉંનો લોટ
  • ½ કપ બેસન
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલમરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ખાંડ
  • ¼ ચમચી અજમો
  • 1 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી આદુપેસ્ટ
  • 1-2 ચમચી સફેદ તલ 1
  • 2-3 ચમચી તેલ + તરવા માટે તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1-2 ચપટી બેકિંગ સોડા
  • પાણી જરૂર મુજબ

સુરતી પાપડી દાણા મુઠીયા નું શાક વઘારવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી ઝીણું સમારેલું લીલું લસણ
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લીલા મરચા સુધારેલા
  • ½ કપ બાફેલી પાલક ની પ્યુરી
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ખાંડ
  • ¼ કપ લીલા નારિયળ નું છીણ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લીલું લસણ ઝીણું સમારેલું
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ કપ ગરમ પાણી

Instructions

દાણા મુઠીયા નુ શાક | પાપડી દાણા મુઠીયા નું શાક | dana muthia nu shaak

  • સુરતી પાપડી દાણા મુઠીયા નુ શાક બનાવવા સૌપ્રથમ આપણે પાપડી દાણા અનેતુવેર દાણા ને કુકર માં વઘારી લેશું ત્યાર બાદ એમાં નાખવા ના મુઠીયા નું મિશ્રણ તૈયાર કરી મુઠીયા તરી લેશું અને છેલ્લે બને ને મિક્સ કરવા એક વઘાર કરી ગ્રેવી તૈયાર કરી એમાં બધી સામગ્રી મિક્સ કરી ચડાવી લેશું ને શાક તૈયાર કરીશું

પાપડી દાણા અને તુવેર દાણા ને વઘારવાની રીત

  • ગેસ પર એક કુકર માં તેલ નાખી ગરમ કરીશું તેલ ગરમ થાય એટલે એમાં અજમો, હિંગ સૂકા લાલ મરચા નાખી મિક્સકરી લ્યો ,
  • ત્યારબાદ એમાં પાપડી દાણા અને તુવેર દાણા નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ઝીણું સમારેલું લીલું લસણ અને સ્વાદમુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને બે ચાર મિનિટ શેકો,
  • ત્યારબાદ એમાં દોઢ કપ ગરમ પાણી નાખો ને બરોબર  મિક્સ કરી કુકર બંધ કરો મિડીયમ તાપેબે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
  • મુઠીયા બનાવવાની રીત
  • મુઠીયા બનાવવા એક વાસણમાં સાફ કરી ધોઇ ને ઝીણી સુધારેલી મેથી, ઝીણા સમારેલા લીલાં ધાણા,ઝીણું સમારેલું લીલું લસણ,ઘઉં નો લોટ, બેસન, હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર,ગરમ મસાલો, ખાંડ, મસળી ને અજમો, લીંબુનો રસ,આદુ પેસ્ટ,સફેદ તલ, તેલ એકબે ચમચી, બેકિંગ સોડા તથા સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને એમાંથી ગોળ કે લંબગોળ મુઠીયા બનાવી એક બાજુ મૂકો અને ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલેએમાં તૈયાર કરેલ મુઠીયા નાખો ને ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો અને એક વાસણમાં કાઢીને એક બાજુ મૂકો

સુરતી પાપડી દાણા અને મુઠીયા ના શાક નો બીજો વઘાર કે ગ્રેવી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ, આદ પેસ્ટ, લસણ પેસ્ટ, લીલા મરચા નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદએમાં પાલક ની પ્યુરી નાખીને બરોબર મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો
  • પાલક થોડી ચડી જય એટલે એમાં ધાણા જીરું પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને કુકરમાં બાફેલ પાપડી દાણા ને શાક માં નાખી બરોબર મિક્સ કરી લ્યોને એમાં તરી રાખેલ મુઠીયા નાખી મિક્સ કરો,
  • સાથે અડધો કપ ગરમ પાણી , નારિયળ નું છીણ, લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યોને ઢાંકી ને બે ચાર મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણું સમારેલું લીલું લસણ અને લીંબુનો રસ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો સુરતી પાપડીદાણા અને મુઠીયા નું શાક

dana muthia nu shaak recipe in gujarati notes

  • અહી તમે જો તુવેર દાણા ના નાખવા માંગો તોના નાખો એકલા પાપડી દાણા માંથી પણ આ શાક તૈયાર કરી શકો છો અથવા પાપડી સાથે પણ શાક બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી ચટણી બનાવવાની રીત | Lili chatni banavani rit | Green chutney recipe in gujarati

ફણસનું શાક બનાવવાની રીત | fanas nu shaak banavani rit | fanas nu shaak recipe in gujarati

સાત ધાન નો ખીચડો બનાવવાની રીત | સાત ધાન ની ખીચડી બનાવવાની રીત | khichdo recipe in gujarati | saat dhan khichdi recipe in gujarati | saat dhan no khichdo in gujarati | ખીચડો બનાવવાની રીત

પંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit | punjabi athanu recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બાજરી ના અપ્પમ બનાવવાની રીત | bajri na appam recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બાજરી ના અપ્પમ બનાવવાની રીત – bajri na appam banavani rit શીખીશું, If you like the recipe do subscribe Culinary Aromas  YouTube channel on YouTube , આમ તો અપ્પમ આપણે સોજી માંથી કે પછી ઈડલી ના મિશ્રણ માંથી બનાવતા હોઈએ પણ શિયાળા માં બાજરા ના લોટ માંથી બનતી વાનગી ખાવી ખૂબ સારી તો બાજરા ના રોટલા બનાવી ને કંટાળી ગયા હો તો આ રીતે અપ્પમ બનાવી એક નવો સ્વાદ માણી શકાય છે તો ચાલો bajri na appam recipe in gujarati શીખીએ.

બાજરી ના અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • બાજરા નો લોટ 1 કપ
  • છીણેલું ગાજર ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન 8-10
  • મરી પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • દહી ½ કપ
  • પાણી ½ કપ
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી
  • તેલ જરૂર મુજબ
  • સફેદ તલ 3-4 ચમચી

બાજરી ના અપ્પમ બનાવવાની રીત

બાજરી ના અપ્પમ બનાવવા સૌપ્રથમ ડુંગરી ને ઝીણી ઝીણી સુધારી લ્યો , ગાજર ને છીણી લ્યો, લીલા મરચા ને ઝીણા સુધારી લ્યો, લીલા ધાણા ને સાફ કરી ધોઈ ને ઝીણા સુધારી લ્યો અને કાચા મીઠા લીમડાના પાન ને ધોઇ ને ઝીણા સુધારી લ્યો

હવે એક મોટા વાસણમાં બાજરા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, છીણેલું ગાજર, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન, મરી પાઉડર, મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં દહી, થોડું થોડુ પાણી નાખતા જઈ મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો ત્યાર બાદ એમાં બેકિંગ સોડા,લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને એક બાજુ મૂકો

હવે ગેસ પર અપ્પમ પાત્ર ગરમ મુકો એમાં પા પા ચમચી તેલ / ઘી નાખો અને સાથે બે બે ચપટી સફેદ તેલ નાંખી એમાં તૈયાર કરેલ મિશ્રણ ની એક એક ચમચી નાખી ને ધીમા તાપે ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવા દયો ત્યાર બાદ એક એક ને ઉથલાવી બીજી બાજુ પણ ચડાવી લ્યો આમ બધા અપમ તૈયાર કરી લ્યો

અથવા તો તવી પર તેલ કે ઘી લગાવી એમાં તૈયાર કરેલ મિશ્રણ નો એક કડછી નાખી થોડું ફેલાવી લ્યો ને ઢાંકી ને બે મિનિટ ચડાવો ત્યાર બાદ ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ બે મિનિટ ચડાવી લ્યો

આમ ગરમ ગરમ અપમ તૈયાર કરી લ્યો ને ચટણી, સોસ સાથે સર્વ કરો બાજરી ના અપ્પમ

bajri na appam recipe notes

  • અહી તમે લીલું લસણ ઝીણું સમારેલું પણ નાખી શકો છો
  • બાજરા ના લોટ સાથે ચણા નો, ચોખાનો કે ઘઉં નો કે મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકાય છે

bajri na appam banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Culinary Aromas ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bajri na appam recipe in gujarati

બાજરી ના અપ્પમ - bajri na appam - bajri na appam recipe - બાજરી ના અપ્પમ બનાવવાની રીત - bajri na appam banavani rit - bajri na appam recipe in gujarati

બાજરી ના અપ્પમ બનાવવાની રીત | bajri na appam banavani rit | bajri na appam recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બાજરી ના અપ્પમ બનાવવાની રીત – bajri na appam banavani rit શીખીશું, આમ તો અપ્પમ આપણે સોજી માંથી કે પછી ઈડલી ના મિશ્રણ માંથી બનાવતા હોઈએ પણ શિયાળામાં બાજરા ના લોટ માંથી બનતી વાનગી ખાવી ખૂબ સારી તો બાજરા ના રોટલા બનાવી ને કંટાળી ગયા હો તો આ રીતે અપ્પમ બનાવી એક નવો સ્વાદ માણી શકાય છે તો ચાલો bajri na appam recipe in gujarati શીખીએ
4 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 અપ્પમ પાત્ર

Ingredients

બાજરીના અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ બાજરાનો લોટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ કપ છીણે લુંગાજર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 8-10 ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન
  • ½ ચમચી મરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ કપ દહી
  • ½ કપ પાણી
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • ½ ચમચી લીંબુનો રસ
  • 3-4 ચમચી સફેદ તલ ચમચી
  • તેલ જરૂર મુજબ

Instructions

બાજરી ના અપ્પમ | bajri na appam | bajri na appam recipe

  • બાજરી ના અપ્પમ બનાવવા સૌપ્રથમ ડુંગરી ને ઝીણી ઝીણી સુધારી લ્યો , ગાજર ને છીણી લ્યો,લીલા મરચા ને ઝીણા સુધારી લ્યો, લીલા ધાણા ને સાફ કરી ધોઈ ને ઝીણા સુધારી લ્યો અને કાચા મીઠા લીમડાના પાન ને ધોઇ ને ઝીણા સુધારી લ્યો
  • હવે એક મોટા વાસણમાં બાજરા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, છીણેલું ગાજર, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન, મરી પાઉડર, મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં દહી, થોડું થોડુ પાણીનાખતા જઈ મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો ત્યાર બાદ એમાં બેકિંગ સોડા,લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને મિશ્રણ ને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર અપ્પમ પાત્ર ગરમ મુકો એમાં પા પા ચમચી તેલ / ઘી નાખો અને સાથે બે બે ચપટી સફેદ તેલ નાંખી એમાં તૈયાર કરેલ મિશ્રણ ની એક એક ચમચી નાખી ને ધીમા તાપે ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવા દયો ત્યાર બાદ એક એક ને ઉથલાવી બીજી બાજુ પણ ચડાવી લ્યો આમ બધા અપમ તૈયાર કરી લ્યો
  • અથવાતો તવી પર તેલ કે ઘી લગાવી એમાં તૈયાર કરેલ મિશ્રણ નો એક કડછી નાખી થોડું ફેલાવી લ્યોને ઢાંકી ને બે મિનિટ ચડાવો ત્યાર બાદ ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ બે મિનિટ ચડાવી લ્યો
  • આમ ગરમગરમ અપમ તૈયાર કરી લ્યો ને ચટણી, સોસ સાથે સર્વ કરો બાજરી ના અપ્પમ

bajri na appam recipe notes

  • અહી તમે લીલું લસણ ઝીણું સમારેલું પણ નાખી શકો છો
  • બાજરાના લોટ સાથે ચણા નો, ચોખાનો કે ઘઉં નો કે મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બાજરી ના લોટ ના મુઠીયા | bajri na muthiya | bajri na lot na muthiya

મકાઈ ની રોટલી બનાવવાની રીત | makai ni rotli banavani rit | makai ni rotli recipe gujarati

રસ મુઠીયા બનાવવાની રીત | ras muthiya banavani rit | ras muthiya recipe in gujarati

બેસન ના ચિલ્લા બનાવવાની રીત | besan na chilla banavani rit | besan na chilla recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બાજરી ના લોટ ના મુઠીયા | bajri na muthiya | bajri na lot na muthiya

નમસ્તે મિત્રો આજે આપણે બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત – bajri na lot na muthiya banavani rit શીખીશું. આ bajri na muthiya સવારના નાસ્તા માં કે સાંજ ના હલકા ફૂલ્કા નાસ્તામાં બનાવી શકો છો, If you like the recipe do subscribe Bay Leaf Hindi  YouTube channel on YouTube , જે ચટણી સોસ સાથે સર્વ કરી શકો છો અને ટિફિન કે પ્રવાસમાં  સાથે લઈ જઈ શકો છો તો ચાલો બાજરા ના મુઠીયા બનાવવાની રીત – bajra na lot na muthiya – bajra muthiya recipe in gujarati – bajra muthiya recipe શીખીએ.

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલું ગાજર ¼ કપ
  • બાજરા નો લોટ 1 ¼ કપ
  • મેથી ઝીણી સુધારેલી ½ કપ
  • ઝીણી સુધારેલી લીલી ડુંગળી ¼ કપ (ઓપ્શનલ છે )
  • ઝીણી સુધારેલ લીલા ધાણા ¼ કપ
  • આદુ લસણ લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • સફેદ તલ 1 +1 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 2 +2 ચમચી
  • જીરું ½ ચમચી
  • રાઈ ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajri na muthiya

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવા સૌપ્રથમ મેથી સાફ કરી બે ત્રણ પાણી થી ધોઈ લ્યો ને પાણી નીતરવા મૂકો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ નીતરવા મૂકો,

ત્યાર બાદ ઝીણી સુધારી લ્યો અને ગાજર ને છીણી ને તૈયાર કરી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો

હવે એક વાસણમાં બાજરા નો લોટ ચાળી ને લ્યો એમાં છીણેલું ગાજર, મેથી ઝીણી સુધારેલી, ઝીણી સુધારેલી લીલી ડુંગળી(ઓપ્શનલ છે ), ઝીણી સુધારેલ લીલા ધાણા, આદુ લસણ લીલા મરચા ની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, મસળી ને અજમો, સફેદ તલ 1 ચમચી, બેકિંગ સોડા,લીંબુનો રસ, ખાંડ, સ્વાદ મુજબ મીઠું અને ને ચમચી નાખી હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને પાંચ મિનિટ એક બાજુ ઢાંકી મુકો ચારણી ને કે થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈ કે ઢોકરિયા માં બે ગ્લાસ પાણી નાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી પાણી ને ઉકળવા મૂકો

હવે બાંધેલા લોટ માંથી બે ત્રણ સરખા ભાગ કરી લાંબા સિલેન્ડર આકાર આપી ગ્રીસ કરેલ થાળી કે ચારણી માં મૂકો ને એને ઢોકરિયા માં મૂકી ઢાંકી વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ થાળી કે ચારણી બહાર કાઢી મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદ તલ અને લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મુઠીયા ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ શેકી લ્યો તો તૈયાર છે બાજરા ના મુઠીયા

bajra muthiya recipe In gujarati notes

  • અહી તમે બાજરા સાથે બીજા લોટ જેવાકે મકાઈ, ચોખા વગેરે પણ નાખી શકો છો
  • માત્ર બાજરા મેથી માંથી પણ મુઠીયા બનાવી શકો છો
  • જો લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા

bajri na lot na muthiya banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bay Leaf Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bajra na lot na muthiya | bajra muthiya recipe

બાજરી ના લોટ ના મુઠીયા - bajri na muthiya - bajri na lot na muthiya - bajra na lot na muthiya - bajra muthiya recipe – બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત - bajri na lot na muthiya banavani rit - bajra na lot na muthiya banavani rit

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત | bajri na lot na muthiya banavani rit | bajra na lot na muthiya banavani rit | bajra muthiya recipe

નમસ્તે મિત્રો આજે આપણે બાજરી ના લોટ ના મુઠીયા બનાવવાની રીત – bajri na lot na muthiya banavani rit શીખીશું. આ bajri na muthiya સવારના નાસ્તામાં કે સાંજ ના હલકા ફૂલ્કા નાસ્તામાં બનાવી શકો છો, જે ચટણી સોસ સાથે સર્વ કરી શકો છો અને ટિફિન કે પ્રવાસમાં  સાથે લઈ જઈ શકો છો તો ચાલો બાજરા ના મુઠીયા બનાવવાની રીત – bajra na lot na muthiya – bajra muthiya recipe in gujarati – bajra muthiya recipe શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 25 minutes
Total Time: 35 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ / ઢોકરિયું
  • 1 જાડા તળિયાવાળી કડાઈ

Ingredients

બાજરી ના લોટ ના મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ¼ કપ બાજરાનો લોટ
  • ¼ કપ છીણેલું ગાજર
  • ½ કપ મેથી ઝીણી સુધારેલી
  • ¼ કપ ઝીણી સુધારેલી લીલી ડુંગળી (ઓપ્શનલ છે )
  • ¼ કપ ઝીણી સુધારેલ લીલા ધાણા
  • 1 ચમચી આદુ લસણ લીલા મરચા ની પેસ્ટ
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી અજમો
  • 2 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી બેકિંગસોડા
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ
  • સ્વાદ મુજબ મીઠું
  • 4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • 7-8 મીઠા લીમડાના પાન

Instructions

બાજરી ના લોટ ના મુઠીયા | bajri na muthiya | bajrina lot na muthiya | bajra na lot na muthiya | bajra muthiya recipe

  • બાજરી ના લોટ ના મુઠીયા બનાવવા સૌપ્રથમ મેથી સાફ કરી બે ત્રણપાણી થી ધોઈ લ્યો ને પાણી નીતરવા મૂકો સાથે લીલા ધાણા ને પણ સાફ કરી ધોઈ નીતરવા મૂકો અને ત્યાર બાદ ઝીણી સુધારી લ્યો અને ગાજર ને છીણી ને તૈયાર કરી લ્યો આમ બધી સામગ્રી તૈયાર કરી લ્યો
  • હવે એક વાસણમાં બાજરા નો લોટ ચાળી ને લ્યો એમાં છીણેલું ગાજર, મેથી ઝીણી સુધારેલી,ઝીણી સુધારેલી લીલી ડુંગળી(ઓપ્શનલ છે), ઝીણી સુધારેલ લીલા ધાણા, આદુ લસણ લીલા મરચાની પેસ્ટ, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનોપાઉડર, હળદર, મસળી ને અજમો, સફેદ તલ 1 ચમચી, બેકિંગ સોડા,લીંબુનો રસ, ખાંડ, સ્વાદ મુજબ મીઠુંઅને ને ચમચી નાખી હાથ થી બરોબર મસળી ને મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એમાં થોડુ થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને પાંચ મિનિટ એક બાજુ ઢાંકી મુકોચારણી ને કે થાળી ને તેલ થી ગ્રીસ કરી લ્યો અને કડાઈ કે ઢોકરિયા માં બે ગ્લાસ પાણીનાખી વચ્ચે કાંઠો મૂકી ઢાંકી પાણી ને ઉકળવા મૂકો
  • હવે બાંધેલા લોટ માંથી બે ત્રણ સરખા ભાગ કરી લાંબા સિલેન્ડર આકાર આપી ગ્રીસ કરેલ થાળી કે ચારણી માં મૂકો ને એને ઢોકરિયા માં મૂકી ઢાંકી વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ થાળીકે ચારણી બહાર કાઢી મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા ઠંડા થાય એટલે ચાકુ થી એના કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં સફેદ તલ અને લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મુઠીયા ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ શેકી લ્યો તો તૈયાર છે બાજરા ના મુઠીયા

bajra muthiya recipe In gujarati notes

  • અહી તમે બાજરા સાથે બીજા લોટ જેવાકે મકાઈ, ચોખા વગેરે પણ નાખી શકો છો
  • માત્ર બાજરા મેથી માંથી પણ મુઠીયા બનાવી શકો છો
  • જો લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati

ખીચું બનાવવાની રીત | khichu banavani rit | khichu recipe in gujarati

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati

ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati

બાજરી ના લોટ ના વડા બનાવવાની રીત | bajri na vada banavani rit | bajri na lot na vada recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo banavani rit | amla no murabbo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આમળા નો મુરબ્બો બનાવવાની રીત – amla no murabbo banavani rit શીખીશું, If you like the recipe do subscribe Recipes Hub YouTube channel on YouTube , આ મુરબ્બો તમે બાર મહિના સુંધી સાચવી ને ખાઈ શકો છો આમળા માં ભરપૂર માત્ર માં વિટામિન્સ રહેલા હોય છે એટલે એ ગમે એમ ખાઈ શક્ય છે ઘણા ને આમળા તૂરા લાગતા હોય છે એટલે ખાતા નથી તો આજ એમના માટે અલગ રીત થી તૂરા ના લાગે એમ આમળા ખાવા નો વિકલ્પ લઈ આવ્યા છીએ તો ચાલો જાણીએ આમળાનો નો મુરબ્બો બનાવવાની રીત – amla no murabbo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

આમળા નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી

  • ખડી સાકર / સાકાર 750 ગ્રામ
  • પાણી જરૂર મુજબ
  • આમળા 1 કિલો
  • મીઠું 2-3 + 2 ચમચી

આમળા નો મુરબ્બો બનાવવાની રીત

આમળા નો મુરબ્બો બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ લ્યો ત્યાર બાદ એક વાસણમાં મૂકી એમાં એક બે ચમચી મીઠું નાખી અને આમળા ડૂબે એટલું પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મુકો ત્યાર બાદ હાથ થી ઘસી ને ધોઇ લ્યો ને બીજા બે ત્રણ પાણી થી ધોઇ લ્યો

હવે એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી લ્યો અથવા આમળા ડૂબે એટલું પાણી લ્યો એમાં બે ત્રણ ચમચી મીઠું નાખો ને મિક્સ કરી લ્યો અને હવે ધોઇ ને સાફ કરેલ આમળા માંથી એક આમળા ને લ્યો ને કાટા ચમચી થી આખા આમળા માં કાણા કરો ને કાણા કરેલ આમદો મીઠા વાળા પાણી માં નાખો આમ એક એક આમળા પ્ર કાંટા ચમચી થી કાણા કરી મીઠા વાળા પાણી માં નાખતા જાઓ

બધા આમળા પાણી માં બરોબર દુબે એટલું પાણી નાખવું ત્યાર બાદ ઢાંકી આખી રાત મૂકી દયો અને સવારે મીઠા વાળા પાણી માંથી કાઢી બીજા સાફ પાણી થી ધોઈ લ્યો અને એક બાજુ મૂકો અને જો મોટી મોટી સાકાર હોય તો સાકાર ને ધાસ્તા થી ફૂટી લ્યો

હવે ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં આમળા સાકાર અને પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ધીમા તાપે એકાદ કલાક ચડવા દયો ને વચ્ચે દસ દસ મિનિટ ઢાંકણ ખોલી મિક્સ કરતા જાઓ આમ એક કલાક પછી આમળા અંદર સુંધી બરોબર ચડી જસે

એકાદ કલાક આમળા ને ઢાંકી ને ચડાવ્યા પછી ધીમા તાપે આમળા ને ખુલ્લા અડધો કલાક આઠ ચાસણી થોડી ચિકાસ પડતી થાય ત્યાં સુંધી ચડાવો ચાસણી ઘટ્ટ થઈ ને ચિકાસ પડતી થાય એટલે ગેસ બંધ કરી આમળા અને ચાસણી ને બિલકુલ ઠંડી કરી લ્યો ત્યાર બાદ સાફ અને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો ને મજા લ્યો આમળા નો મુરબ્બો

amla no murabbo recipe in gujarati notes

  • આમળા ને કાંટા ચમચી કે ટૂથ પિક થી કાણા પાડી ને ઉકળવા જેથી ધીમા તાપે ચડાવા થી અંદર સુધી મીઠાસ પહોંચે
  • તમે ઇચ્છો તો પા ચમચી એલચી પાઉડર પણ નાખી શકો છો

amla no murabbo banavani rit | amla no murabbo recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes Hub ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

આમળાનો નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo recipe in gujarati

આમળા નો મુરબ્બો - આમળાનો નો મુરબ્બો - amla no murabbo - આમળા નો મુરબ્બો બનાવવાની રીત - amla no murabbo banavani rit - amla no murabbo recipe in gujarati - amla no murabbo recipe

આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo banavani rit | amla no murabbo recipe in gujarati | amla no murabbo recipe

નમસ્તે મિત્રો આજે આપણે આમળા નો મુરબ્બો બનાવવાની રીત – amla no murabbo banavani rit શીખીશું, આ મુરબ્બો તમે બાર મહિના સુંધી સાચવી ને ખાઈ શકો છો આમળા માં ભરપૂર માત્ર માં વિટામિન્સ રહેલા હોય છે એટલે એ ગમે એમ ખાઈ શક્ય છે ઘણા ને આમળા તૂરા લાગતા હોય છે એટલે ખાતા નથી તો આજ એમના માટે અલગ રીત થી તૂરા ના લાગે એમ આમળા ખાવા નો વિકલ્પ લઈ આવ્યા છીએ તો ચાલો જાણીએ આમળાનો નો મુરબ્બો બનાવવાની રીત – amla no murabbo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 1 hour 30 minutes
Total Time: 1 hour 50 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ
  • 1 કાંચ ની બરણી

Ingredients

આમળા નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કિલો આમળા 1
  • 750 ગ્રામ ખડી સાકર / સાકાર
  • 2-3 મીઠું + 2 ચમચી
  • પાણી જરૂર મુજબ

Instructions

આમળા નો મુરબ્બો | આમળાનો નો મુરબ્બો | amla no murabbo | amla no murabbo recipe

  • આમળા નો મુરબ્બો બનાવવા સૌપ્રથમ આમળા ને ધોઇ લ્યો ત્યાર બાદ એક વાસણમાં મૂકી એમાં એક બેચમચી મીઠું નાખી અને આમળા ડૂબે એટલું પાણી નાખી પંદર વીસ મિનિટ પલાળી મુકો ત્યાર બાદ હાથ થી ઘસી ને ધોઇ લ્યો ને બીજા બે ત્રણ પાણી થી ધોઇ લ્યો
  • હવે એક મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી લ્યો અથવા આમળા ડૂબે એટલું પાણી લ્યો એમાં બે ત્રણ ચમચી મીઠું નાખો ને મિક્સ કરી લ્યો અને હવે ધોઇ ને સાફ કરેલ આમળા માંથી એક આમળા ને લ્યો ને કાટા ચમચી થી આખા આમળા માં કાણા કરો ને કાણા કરેલ આમદો મીઠા વાળા પાણી માં નાખો આમ એક એક આમળા પ્ર કાંટા ચમચી થી કાણા કરી મીઠા વાળા પાણી માં નાખતા જાઓ
  • બધા આમળા પાણી માં બરોબર દુબે એટલું પાણી નાખવું ત્યાર બાદ ઢાંકી આખી રાત મૂકી દયો અને સવારે મીઠા વાળા પાણી માંથી કાઢી બીજા સાફ પાણી થી ધોઈ લ્યો અને એક બાજુ મૂકો અને જો મોટી મોટી સાકાર હોય તો સાકાર ને ધાસ્તા થી ફૂટી લ્યો
  • હવે ગેસ પર જાડા તળિયાવાળી કડાઈમાં આમળા સાકાર અને પા કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ધીમા તાપે એકાદ કલાક ચડવા દયો ને વચ્ચે દસ દસ મિનિટ ઢાંકણ ખોલી મિક્સ કરતા જાઓ આમ એક કલાક પછી આમળા અંદર સુંધી બરોબર ચડી જસે
  • એકાદ કલાક આમળા ને ઢાંકી ને ચડાવ્યા પછી ધીમા તાપે આમળા ને ખુલ્લા અડધો કલાક આઠ ચાસણી થોડી ચિકાસ પડતી થાય ત્યાં સુંધી ચડાવો ચાસણી ઘટ્ટ થઈ ને ચિકાસ પડતી થાય એટલે ગેસ બંધ કરી આમળા અને ચાસણી ને બિલકુલ ઠંડી કરી લ્યો ત્યાર બાદ સાફ અને કોરી કાંચ ની બરણી માં ભરી લ્યો ને મજા લ્યો આમળા નો મુરબ્બો

amla no murabbo recipe in gujarati notes

  • આમળા ને કાંટા ચમચી કે ટૂથ પિક થી કાણા પાડી ને ઉકળવા જેથી ધીમા તાપે ચડાવા થી અંદર સુધી મીઠાસ પહોંચે
  • તમે ઇચ્છો તો પા ચમચી એલચી પાઉડર પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki banavani rit | dry fruit chikki recipe in gujarati

માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya banavani rit

તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati

કચરિયું બનાવવાની રીત | kachariyu recipe in gujarati | kachariyu banavani rit | કાળા તલ નું કચરિયું બનાવવાની રીત | kala tal nu kachariyu banavani rit

મમરા ની ચીકી બનાવવાની રીત | mamra ni chikki banavani rit | mamra chikki recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki banavani rit | dry fruit chikki recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત – dry fruit chikki banavani rit શીખીશું., If you like the recipe do subscribe Poonam’s Kitchen  YouTube channel on YouTube , ઉતરાયણ આવતા જ દરેક ગુજરાતી ઘરે ચીક્કી બનાવવાની શરૂઆત થઈ જાય અને સફેદ તલ, કાળા તલ, આદુ, ડ્રાય ફ્રુટ, માવા વાળી, ગોળ વાળી, ખાંડ વાળી માંથી  અલગ અલગ પ્રકાર ની સામગ્રી માંથી ચીકી બનતી હોય છે ને બધી ચીક્કી એક બીજાથી  અલગ જ સ્વાદ લાગે છે તો આજ આપણે મિક્સ ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત – dry fruit chikki recipe in gujarati શીખીએ.

ડ્રાયફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી |  ડ્રાય ફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી

  • બદામ ¾ કપ
  • કાજુ ¾ કપ
  • પિસ્તા 3-4 ચમચી
  • પમકીન બીજ 3-4 ચમચી
  • ઝીણો સમારેલો ગોળ 1 કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • ઘી 1-2 ચમચી

ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki recipe in gujarati

ડ્રાયફ્રુટ ચીકી બનાવવા સૌપ્રથમ ચાકુથી બદામ ના ને ભાગ અથવા ટુકડા કરી લ્યો અને કાજુ ના પણ બે ભાગ કરી લ્યો અથવા ટુકડા કરી નાખો અને પિસ્તા ના પણ કટકા કરી લ્યો  અને પ્લેટ ફોર્મ ને વેલણ પર ઘી કે તેલ લગાવી લ્યો

હવે ગેસ પર કડાઈ માં ધીમા તાપે હલાવતા રહી બદામ ને શેકવા નાખો ને ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં કાજુ ના કટકા નાખો ને એને પણ ત્રણ ચાર મિનિટ શેકો,

ત્યાર બાદ એમાં પિસ્તા ના કટકા અને પમકીન બીજ નાખી એને બે મિનિટ શેકી લ્યો શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો

હવે કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણો સમારેલો ગોળ નાખી ને મિક્સ કરી લ્યો અને ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો અને ગોળ ને ઓગળી લ્યો,

ગોળ નો રંગ બદલી ને ડાર્ક થાય એટલે ગેસ સાવ ધીમો કરી પાણી વારા વાટકા માં ને ત્રણ ટીપાં ગોળ ના નાખી ચેક કરો જો આરામ થી તૂટી જાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો

ગેસ બંધ કરી ગ્રીસ કરેલ પ્લેટ ફોર્મ પર નાખો ને ગ્રીસ કરેલ વાટકા થી ફેલાવી લ્યો અને ફેરવી ને ગ્રીસ કરેલ વેલણ વડે એક સરખી ફેલાવી લ્યો અને ચાકુથી કાપા પાડી ઠંડી થવા દયો ચીક્કી સાવ ઠંડી થાય એટલે કટકા ને કાપી લ્યો ને મજા લ્યો મિક્સ ડ્રાયફ્રુટ ચીક્કી

dry fruit chikki recipe in gujarati notes

  • ચીક્કી બનાવતી વખતે હાથ પર પાણી,  તેલ અથવા ઘી લગાવી લેવું કેમ કે ગોળ નું મિશ્રણ ઘણું ગરમ હોય છે જે હાથ માં ચોટી શકે છે
  • ડ્રાય ફ્રુટ માં તમે તમારી પસંદ ના આ સિવાય ના ડ્રાય ફ્રુટ પણ વાપરી શકો છો
  • બટર પેપર હોય તો એ વાપરશો તો ઉખાડતી વખતે આરામ થી ઉખાડી શકશો
  • પ્લેટ ફોર્મ પર ફેલાવતી વખતે મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દેશો તો આરામ થી ફેલાવી શકશો

ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dry fruit chikki banavani rit

ડ્રાયફ્રુટ ચીકી - ડ્રાય ફ્રુટ ચીકી - dry fruit chikki recipe - dry fruit chikki - ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત - ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત - dry fruit chikki recipe in gujarati - dry fruit chikki banavani rit

ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki recipe in gujarati | dry fruit chikki banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે મિક્સ ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત – dry fruit chikki banavani rit શીખીશું, ઉતરાયણ આવતા જ દરેક ગુજરાતી ઘરે ચીક્કી બનાવવાની શરૂઆત થઈ જાય અને સફેદ તલ,કાળા તલ, આદુ, ડ્રાય ફ્રુટ,માવા વાળી, ગોળ વાળી, ખાંડવાળી માંથી  અલગ અલગ પ્રકારની સામગ્રી માંથી ચીકી બનતી હોય છે ને બધી ચીક્કી એક બીજાથી  અલગ જ સ્વાદ લાગે છે તો આજ આપણે મિક્સ ડ્રાય ફ્રુટ ચીકી બનાવવાની રીત – dry fruit chikki recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ડ્રાયફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી|  ડ્રાય ફ્રુટ ચીકી બનાવવા જરૂરી સામગ્રી | dry fruit chikki ingredients

  • ¾ કપ બદામ
  • ¾ કપ કાજુ
  • 3-4 ચમચી પિસ્તા
  • 3-4 ચમચી પમકીન બીજ
  • 1 કપ ઝીણો સમારેલો ગોળ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 1-2 ચમચી ઘી

Instructions

ડ્રાયફ્રુટ ચીકી | ડ્રાય ફ્રુટ ચીકી | dry fruit chikki recipe | dry fruit chikki

  • ડ્રાયફ્રુટ ચીકી બનાવવા સૌપ્રથમ ચાકુથી બદામ ના ને ભાગ અથવાટુકડા કરી લ્યો અને કાજુ ના પણ બે ભાગ કરી લ્યો અથવા ટુકડા કરી નાખો અને પિસ્તા નાપણ કટકા કરી લ્યો  અને પ્લેટ ફોર્મ ને વેલણ પર ઘી કેતેલ લગાવી લ્યો
  • હવે ગેસ પર કડાઈ માં ધીમા તાપે હલાવતા રહી બદામ ને શેકવા નાખો ને ચાર પાંચ મિનિટ શેકી લીધા બાદ એમાં કાજુ ના કટકા નાખો ને એને પણ ત્રણ ચાર મિનિટ શેકો,
  • ત્યારબાદ એમાં પિસ્તા ના કટકા અને પમકીન બીજ નાખી એને બે મિનિટ શેકી લ્યો શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે કડાઈ માં એક ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં ઝીણો સમારેલો ગોળ નાખી ને મિક્સ કરી લ્યો અને ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહો અને ગોળ ને ઓગળી લ્યો,
  • ગોળનો રંગ બદલી ને ડાર્ક થાય એટલે ગેસ સાવ ધીમો કરી પાણી વારા વાટકા માં ને ત્રણ ટીપાં ગોળ ના નાખી ચેક કરો જો આરામ થી તૂટી જાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી લ્યો
  • ગેસ બંધ કરી ગ્રીસ કરેલ પ્લેટ ફોર્મ પર નાખો ને ગ્રીસ કરેલ વાટકા થી ફેલાવી લ્યો અને ફેરવીને ગ્રીસ કરેલ વેલણ વડે એક સરખી ફેલાવી લ્યો અને ચાકુથી કાપા પાડી ઠંડી થવા દયો ચીક્કી સાવ ઠંડી થાય એટલે કટકા ને કાપી લ્યો ને મજા લ્યો મિક્સ ડ્રાયફ્રુટ ચીક્કી

dry fruit chikki recipe in gujarati notes

  • ચીક્કી બનાવતી વખતે હાથ પર પાણી,  તેલ અથવા ઘી લગાવી લેવું કેમ કે ગોળનું મિશ્રણ ઘણું ગરમ હોય છે જે હાથ માં ચોટી શકે છે
  • ડ્રાય ફ્રુટ માં તમે તમારી પસંદ ના આ સિવાય ના ડ્રાય ફ્રુટ પણ વાપરી શકો છો
  • બટર પેપર હોય તો એ વાપરશો તો ઉખાડતી વખતે આરામથી ઉખાડી શકશો
  • પ્લેટફોર્મ પર ફેલાવતી વખતે મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દેશો તો આરામ થી ફેલાવી શકશો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સિંગ ની ચીક્કી બનાવવાની રીત | sing chikki recipe in gujarati | sing ni chikki banavani rit

તલ ની ચીકી બનાવવાની રીત | tal ni chikki banavani rit | tal ni chikki recipe in gujarati

મમરા ના લાડવા બનાવવાની રીત | mamra na ladoo banavani rit | mamra na ladoo recipe in gujarati

તલની ગજક બનાવવાની રીત | tal ni gajak banavani rit | tal ni gajak recipe gujarati

ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit barfi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફાફડા ની કઢી બનાવવાની રીત – fafda ni kadhi banavani rit – fafda ni chutney recipe – fafda ni kadhi recipe શીખીશું. આ ચટણી આમ તો ફાફડા, ખમણ અને મેથી ના ગોટા સાથે સર્વ કરવા માં આવે છે, If you like the recipe do subscribe Hindi Sindhi Food YouTube channel on YouTube , તો ચાલો જાણીએ ફાફડા ની ચટણી બનાવવાની રીત – fafda ni chutney banavani rit – fafda kadhi recipe in gujarati  માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ફાફડા ની કઢી બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન 2 ચમચી
  • ખાટું દહીં 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • હળદર ¼ ચમચી
  • તેલ 1-2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • પાણી 1 કપ

ફાફડા ની કઢી બનાવવાની રીત | fafda kadhi recipe in gujarati

ફાફડા માટેની કઢી ચટણી બનાવવા માટે એક વાસણ માં ચાળી ને બેસન લ્યો એમાં દહી નાખી મિક્સ કરી નાખો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર અને એક ચમચી ખાંડ નાખી મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવો,

ત્યાર બાદ લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો મરચા શેકાઈ જાય એટલે એમાં બેસન મિક્સ કરેલ મિશ્રણ નાખી હલાવતા રહો

મિશ્રણ માં જ્યાં સુંધી ઉભરો ના આવે ત્યાં સુધી હલાવતા રહો  ને એક વખત ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દસ પંદર મિનિટ બરોબર ઉકળી લ્યો અને બિલકુલ ઘટ્ટ થયા ત્યાં સુંધી ચડાવો,

 ( જો વધારે ઘટ્ટ લાગતી હોય તો થોડું પાણી નાખી બે મિનિટ ઉકળી લેવી) ત્યાર બાદ ગેસ બંધ કરી લીંબુનો રસ નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો ફાફડા માટેની કઢી ચટણી

 fafda kadhi recipe in gujarati notes

  • આ કઢી મિડીયમ ઘટ્ટ હોય છે તો એ મુજબ પાણી ની માત્રા રાખવી ને કાઢી નો વઘાર કરી લીધા બાદ એક ઉભરા સુંધી ફૂલ તાપે ઉકળી ને હલાવતા રહેવું નહિતર કઢી ફાટી જઈ ફોદા ફોદા થઈ જશે
  • કઢી ખાટી મીઠી જ બનાવી એના માટે મીઠાસ માટે  ખાંડ / ગોળ નાખવો અને ખટાસ માટે લીંબુ અથવા ખાટું દહી નાખવુ

ફાફડા ની ચટણી બનાવવાની રીત | fafda ni chutney banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hindi Sindhi Food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

fafda ni kadhi banavani rit | fafda ni chutney recipe | fafda ni kadhi recipe

ફાફડા ની કઢી - ફાફડા ની ચટણી - ફાફડા ની કઢી બનાવવાની રીત - fafda kadhi recipe in gujarati - ફાફડા ની ચટણી બનાવવાની રીત - fafda ni chutney banavani rit - fafda kadhi recipe - fafda ni chutney recipe - fafda ni kadhi recipe

ફાફડા ની કઢી બનાવવાની રીત | fafda kadhi recipe in gujarati | ફાફડા ની ચટણી બનાવવાની રીત | fafda ni chutney banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફાફડા ની કઢી બનાવવાની રીત – fafda ni kadhi banavani rit – fafda ni chutney recipe – fafda ni kadhi recipe શીખીશું. આ ચટણી આમ તો ફાફડા, ખમણ અને મેથી નાગોટા સાથે સર્વ કરવા માં આવે છે, તો ચાલો જાણીએ ફાફડા ની ચટણી બનાવવાની રીત – fafda ni chutney banavani rit – fafda kadhi recipe in gujarati  માટે કઈ કઈ સામગ્રી જોઈશે
5 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફાફડા ની કઢી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી બેસન
  • 2 ચમચી ખાટું દહીં
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી હળદર
  • 1-2 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 કપ પાણી

Instructions

ફાફડા ની કઢી | ફાફડા ની ચટણી  |  fafda kadhi recipe | fafda ni chutney recipe | fafda ni kadhi recipe

  • ફાફડા ની કઢી ચટણી બનાવવા માટે એક વાસણ માં ચાળી ને બેસન લ્યો એમાં દહી નાખી મિક્સ કરી નાખો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર અને એક ચમચી ખાંડ નાખી મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવો,
  • ત્યારબાદ લીલા મરચા સુધારેલા નાખી શેકી લ્યો મરચા શેકાઈ જાય એટલે એમાં બેસન મિક્સ કરેલ મિશ્રણ નાખી હલાવતા રહો
  • મિશ્રણમાં જ્યાં સુંધી ઉભરો ના આવે ત્યાં સુધી હલાવતા રહો  ને એક વખત ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી દસ પંદર મિનિટ બરોબર ઉકળી લ્યો અને બિલકુલ ઘટ્ટ થયા ત્યાં સુંધી ચડાવો,
  •  ( જો વધારે ઘટ્ટ લાગતી હોય તો થોડુંપાણી નાખી બે મિનિટ ઉકળી લેવી) ત્યાર બાદ ગેસ બંધ કરી લીંબુનોરસ નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો ફાફડા માટેની કઢી ચટણી

 fafda kadhi recipe in gujarati notes

  • આ કઢી મિડીયમ ઘટ્ટ હોય છે તો એ મુજબ પાણી ની માત્રા રાખવી ને કાઢી નો વઘાર કરી લીધા બાદ એક ઉભરા સુંધી ફૂલ તાપે ઉકળી ને હલાવતા રહેવું નહિતર કઢી ફાટી જઈ ફોદા ફોદા થઈ જશે
  • કઢી ખાટી મીઠી જ બનાવી એના માટે મીઠાસ માટે  ખાંડ / ગોળ નાખવો અને ખટાસ માટે લીંબુ અથવા ખાટું દહી નાખવુ
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત | Mix vegetable muthia banavani rit

ચેવડો બનાવવાની રીત | chevdo banavani rit | chevdo recipe in gujarati

ચીઝ પરોઠા બનાવવાની રીત | cheese paratha banavani rit | cheese paratha recipe in gujarati

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.