Home Blog Page 68

અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit | anjeer halvo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે અંજીર હલવો બનાવવાની રીત – anjeer halvo banavani rit શીખીશું, If you like the recipe do subscribe FUSION KITCHEN YouTube channel on YouTube , શિયાળા માં આપણે લગ્ન પ્રસંગ માં જઈએ ત્યાં અલગ અલગ હલવા ને મિક્સ કરી મિક્સ ડ્રાય ફ્રુટ હલવો ખાતા હોઈએ છીએ જે આપણે ખૂબ પસંદ આવતા હોય છે તો એ મિક્સ ડ્રાય ફ્રુટ હલવા માં એક હલવો અંજીર નો પણ હોય છે તો આજ આપણે ઘરે anjeer halvo recipe in gujarati – anjeer halwa recipe in gujarati શીખીએ.

અંજીર હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી ½ કપ
  • અંજીર 200 ગ્રામ
  • ઘી ½ કપ
  • ખાંડ ½ કપ
  • મિલ્ક પાઉડર ¾ કપ /  મોરો માવો છીણેલો ½ કપ
  • પાણી જરૂર મુજબ

અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo recipe in gujarati

અંજીર હલવો બનાવવા માટે અંજીર ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે વખત પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ અંજીર ડૂબે એટલું ગરમ પાણી નાખી ઢાંકીને બે ત્રણ કલાક પલાળી મૂકો અને બે કલાક પછી પલાળેલા અંજીર માંથી બે ચાર અંજીર એક બાજુ કાઢી લ્યો

બાકી રહેલ બીજા અંજીર ને પીસી લ્યો પીસવા માટે જે પાણી માં અંજીર પલાળેલા હતા એજ નાખી ને બરોબર પીસી ને પેસ્ટ કરી લ્યો અને એક બાજુ મુકેલ અંજીર ના ચાકુથી કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં સોજી ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો સોજી ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી એક બે મિનિટ ઘી માં શેકી લ્યો ત્યાર બાદ અંજીર ના કટકા અને અંજીર ની પેસ્ટ નાખી મિક્સ કરી મિડીયમ તાપે હલાવતા રહો ને શેકતા રહો આઠ દસ મિનિટ માં અંજીર શેકાઈ જાય ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો

ખાંડ નાખ્યા બાદ હલવો નરમ થઇ જસે પણ બીજા આઠ દસ મિનિટ માં હલવો પાછો ઘટ્ટ થઈ જશે હલવો પાછો ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો  ( ખાંડ ની માત્ર તમારો પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો ),

ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો ( જો માવો નાખો તો એને બીજી કડાઈમાં શેકી લીધા બાદ નાખી ને મિક્સ કરવો )છેલ્લે કાજુ બદામ ને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ગરમ કે ઠંડો સર્વ કરો અંજીર નો હલવો

anjeer halvo recipe in gujarati notes

  • અહી જે સોજી શેકી નાખેલ છે એની જગ્યાએ ઘઉનો કરકરો લોટ પણ શેકી ને લઈ શકો છો
  • જો મોરો માવો નાખો તો એને અલગ થી શેકી ને છેલ્લે નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લેવો
  • ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો
  • ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો

anjeer halvo banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FUSION KITCHEN ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

anjeer halwa recipe in gujarati | anjeer halwa banavani rit

અંજીર હલવો - અંજીર હલવો બનાવવાની રીત - anjeer halvo banavani rit - anjeer halvo recipe in gujarati - anjeer halwa recipe in gujarati - anjeer halwa banavani rit - anjeer halvo recipe - anjeer halwa recipe

અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit | anjeer halvo recipe in gujarati | anjeer halwa recipe in gujarati | anjeer halwa banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે અંજીર હલવો બનાવવાની રીત – anjeer halvo banavani rit શીખીશું, શિયાળા માં આપણે લગ્ન પ્રસંગ માં જઈએ ત્યાં અલગ અલગ હલવા ને મિક્સ કરી મિક્સ ડ્રાય ફ્રુટ હલવો ખાતા હોઈએ છીએ જે આપણે ખૂબ પસંદ આવતા હોય છે તો એ મિક્સ ડ્રાય ફ્રુટ હલવા માં એક હલવો અંજીરનો પણ હોય છે તો આજ આપણે ઘરે anjeer halvo recipe in gujarati – anjeer halwa recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

અંજીર હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ અંજીર
  • ½ કપ સોજી
  • ½ કપ ઘી
  • ½ કપ ખાંડ
  • ¾ કપ મિલ્ક પાઉડર /  મોરો માવો છીણેલો ½ કપ
  • પાણી જરૂર મુજબ

Instructions

અંજીર હલવો | anjeer halvo | anjeer halvo recipe | anjeer halwa recipe

  • અંજીર હલવો બનાવવા માટે અંજીર ને સાફ કરી લ્યો ત્યાર બાદ એક બે વખત પાણી થી ધોઇ લ્યો અને ત્યાર બાદ અંજીર ડૂબે એટલું ગરમ પાણી નાખી ઢાંકીને બે ત્રણ કલાક પલાળી મૂકો અને બે કલાક પછી પલાળેલા અંજીર માંથી બે ચાર અંજીર એક બાજુ કાઢી લ્યો
  • બાકી રહેલ બીજા અંજીર ને પીસી લ્યો પીસવા માટે જે પાણી માં અંજીર પલાળેલા હતા એજ નાખી ને બરોબર પીસી ને પેસ્ટ કરી લ્યો અને એક બાજુ મુકેલ અંજીર ના ચાકુથી કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં સોજી ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો સોજી ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં ઘી નાખી મિક્સ કરી એક બે મિનિટ ઘી માં શેકી લ્યો ત્યાર બાદ અંજીર ના કટકા અને અંજીર ની પેસ્ટ નાખી મિક્સ કરી મિડીયમ તાપે હલાવતા રહો ને શેકતા રહો આઠ દસ મિનિટ માં અંજીર શેકાઈ જાય ત્યાર બાદ એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો
  • ખાંડ નાખ્યા બાદ હલવો નરમ થઇ જસે પણ બીજા આઠ દસ મિનિટ માં હલવો પાછો ઘટ્ટ થઈ જશે હલવો પાછો ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો  ( ખાંડ ની માત્ર તમારો પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો )
  • ત્યારબાદ એમાં મિલ્ક પાઉડર નાખી મિક્સ કરી લ્યો ( જો માવો નાખો તો એને બીજી કડાઈમાં શેકી લીધા બાદ નાખી ને મિક્સ કરવો) છેલ્લે કાજુ બદામ ને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ગરમ કે ઠંડો સર્વ કરો અંજીર નો હલવો

anjeer halvo recipe in gujarati notes

  • અહી જે સોજી શેકી નાખેલ છે એની જગ્યાએ ઘઉનો ક રકરો લોટ પણ શેકી ને લઈ શકો છો
  • જો મોરો માવો નાખો તો એને અલગ થી શેકી ને છેલ્લે નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડાવી લેવો
  • ડ્રાય ફ્રુટ તમે તમારી પસંદ ના નાખી શકો છો
  • ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

બીટ નો હલાવો બનાવવાની રીત | bit no halvo banavani rit | bit no halvo recipe in gujarati

કુવાર પાક બનાવવાની રીત | kuvar pak recipe in gujarati | kuvar pak banavani rit

મોરૈયા ની ખીર બનાવવાની રીત | moraiya ni kheer banavani rit | moraiya ni kheer recipe in gujarati

ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladoo recipe in gujarati | churma na ladoo banavani recipe | churma na ladva banavani recipe

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લાલ મરચા નુ અથાણુ | lal marcha nu athanu banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત – lal marcha nu athanu gujarati ma શીખીશું. આ અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe Ruchi’s Recipe Book YouTube channel on YouTube , આ lal marcha nu athanu banavani rit – લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત ના અથાણાં ને તમે બે ચાર દિવસ તડકા માં મૂકી તૈયાર કરી શકો છો ને ત્યાર બાદ અથાણાં ની મજા લઇ શકો છો અહી આપણે તેલ માં જ મરચા ને ડૂબેલ રાખીશું જેથી વિનેગર વગેરે નહિ નાખીએ તો ચાલો lal marcha nu athanu recipe in gujarati – lal marcha nu bharelu athanu recipe in gujarati શીખીએ.

લાલ મરચા નુ અથાણુ બનાવવા જરૂરી સામગ્રી | લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • રાઈ 2 ચમચી
  • લાલ મરચા 250 ગ્રામ
  • કાચી વરિયાળી 2 ચમચી
  • મેથી દાણા 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ 2-3 ચપટી
  • આમચૂર પાઉડર 3-4 ચમચી
  • મીઠું 2 ચમચી / સ્વાદ મુજબ
  • સરસિયું તેલ / તેલ 1 કપ

લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત | lal marcha nu athanu gujarati ma

લાલ મરચા નુ અથાણુ – લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવા સૌપ્રથમ મોટા અને થોડી જાડી છાલ વાળા લાલ મરચા લ્યો એને બે ચાર મિનિટ પાણી માં નાખી દયો ત્યાર બાદ ધસી ને ધોઇ ને સાફ કરી લ્યો પાણી માં બરોબર સાફ કરી લીધા બાદ કાપડ માં નાખી લ્યો અને મરચા ને એક એક ને કપડા થી કોરા કરી લ્યો

અથવા થોડી વાર તડકા કે હવા માં મૂકી ને પણ કોરા કરી શકો છો મરચા સાવ કોરા થઈ જાય એટલે એની દાડી કાઢી નાખો અને ચાકુથી વચ્ચે એક કાપો કરી લ્યો આમ બધા મરચા માં કાપા પાડી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં વરિયાળી, રાઈ, મેથી દાણા નાખી ધીમા તાપે શેકો મસાલા નો રંગ થોડો બદલવા લાગે એટલે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો અને પીસેલા મસાલા ને એક વાસણમાં કાઢી લ્યો

ત્યારબાદ હવે એ મસાલા માં મીઠું, હળદર , હિંગ, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો હવે એક કડાઈમાં કે વઘારીયા માં તેલ ગરમ કરી લ્યો તેલ બરોબર ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી એમાંથી બે ચાર ચમચી તેલ તૈયાર કરેલ મસાલા માં નાખી ચમચીથી બરોબર મિક્સ કરી લ્યો

હવે એક એક મરચા માં કરેલ કાપા માં તૈયાર કરેલ મસાલો ભરી લ્યો આમ બધા મરચા માં મસાલો ભરી લ્યો અને ભરેલા લાલ મરચા સાફ ને કોરી કાંચ ને બરણી માં નાખો ને ઉપર થી જે તેલ ગરમ કરેલ હતું એ નાખો ને બરણી ને બંધ કરી ત્રણ ચાર  દિવસ તડકામાં મૂકો ત્યાર બાદ ઘરમાં એક બાજુ મૂકો અને દિવસ માં એક બે વખત હલાવી લેવા

આમ અઠવાડિયા માં આ અથાણું ખાવા જેવું તૈયાર થઈ જાય છે પણ ધ્યાન રાખું કે મરચા તેલ માં બરોબર ડુબેલા રહે ને તમે ચાર દિવસ પછી પણ મરચા ની મજા લઇ શકો છો પણ અઠવાડિયા પછી મરચા માં સારો સ્વાદ આવશે તો મજા લ્યો લાલ મરચાનું ભરેલું અથાણું

lal marcha nu athanu recipe in gujarati nottes

  • અહી મરચા લ્યો એ ફ્રેશ હોવા જોઈએ નહિતર અથાણું બગડી શકે છે
  • મરચા ને સાવ કોરા કરી લેવા અને મસાલા ને પણ બરોબર શેકવા તથા જે બરણી માં ભરો એ પણ સાફ ને કોરી હોવી જોઈએ

lal marcha nu athanu banavani rit | લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ruchi’s Recipe Book ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lal marcha nu athanu recipe in gujarati | lal marcha nu bharelu athanu recipe in gujarati

લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત - lal marcha nu athanu gujarati ma - લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત - lal marcha nu athanu recipe - lal marcha nu athanu recipe in gujarati - lal marcha nu athanu banavani rit - lal marcha nu bharelu athanu recipe in gujarati

લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત | lal marcha nu athanu gujarati ma | લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત | lal marcha nu athanu recipe | lal marcha nu athanu recipe in gujarati | lal marcha nu athanu banavani rit | lal marcha nu bharelu athanu recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લાલ મરચા નુ અથાણુ બનાવવાની રીત – lal marcha nu athanu gujarati ma શીખીશું. આ અથાણું ખૂબ જ ટેસ્ટીલાગે છે,આ lal marcha nu athanu banavani rit – લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવાની રીત ના અથાણાંને તમે બે ચાર દિવસ તડકા માં મૂકી તૈયાર કરી શકો છો ને ત્યાર બાદ અથાણાં ની મજા લઇ શકો છો અહી આપણે તેલ માં જ મરચા ને ડૂબેલ રાખીશું જેથી વિનેગર વગેરે નહિ નાખીએ તો ચાલો lal marcha nu athanu recipe in gujarati – lal marcha nu bharelu athanu recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
sun Resting time: 3 days
Total Time: 3 days 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર
  • 1 કાંચ ની બરણી

Ingredients

લાલ મરચા નુ અથાણુ બનાવવા જરૂરી સામગ્રી | લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ લાલ મરચા
  • 2 ચમચી રાઈ
  • 2 ચમચી કાચી વરિયાળી
  • 1 ચમચી મેથી દાણા
  • ½ ચમચી હળદર
  • 2-3 ચપટી હિંગ
  • 3-4 ચમચી આમચૂર પાઉડર
  • 2 ચમચી મીઠું / સ્વાદ મુજબ
  • 1 કપ સરસિયુંતેલ / તેલ

Instructions

લાલ મરચાનુ અથાણુ | લાલ મરચાનું ભરેલું અથાણું  | lal marcha nu athanu | lal marcha nu athanu recipe | lal marcha nu bharelu athanu | lal marcha nu bharelu athanu recipe

  • લાલ મરચા નુ અથાણુ – લાલ મરચાનું ભરેલું અથાણું બનાવવા સૌપ્રથમમોટા અને થોડી જાડી છાલ વાળા લાલ મરચા લ્યો એને બે ચાર મિનિટ પાણી માં નાખી દયો ત્યારબાદ ધસી ને ધોઇ ને સાફ કરી લ્યો પાણી માં બરોબર સાફ કરી લીધા બાદ કાપડ માં નાખી લ્યોઅને મરચા ને એક એક ને કપડા થી કોરા કરી લ્યો
  • અથવા થોડી વાર તડકા કે હવા માં મૂકી ને પણ કોરા કરી શકો છો મરચા સાવ કોરા થઈ જાય એટલે એની દાડી કાઢી નાખો અને ચાકુથી વચ્ચે એક કાપો કરી લ્યો આમ બધા મરચા માં કાપા પાડી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં વરિયાળી, રાઈ, મેથી દાણા નાખી ધીમા તાપે શેકો મસાલા નો રંગ થોડો બદલવા લાગે એટલે ગેસ બંધ કરી શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો ત્યારબાદ મિક્સર જાર માં નાખી દરદરા પીસી લ્યો અને પીસેલા મસાલા ને એક વાસણમાં કાઢી લ્યો
  • હવે એ મસાલા માં મીઠું, હળદર , હિંગ, આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો હવે એક કડાઈમાં કે વઘારીયા માં તેલ ગરમકરી લ્યો તેલ બરોબર ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી એમાંથી બે ચાર ચમચી તેલ તૈયાર કરેલ મસાલા માં નાખી ચમચીથી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એક એક મરચા માં કરેલ કાપા માં તૈયાર કરેલ મસાલો ભરી લ્યો આમ બધા મરચા માં મસાલો ભરી લ્યો અને ભરેલા લાલ મરચા સાફ ને કોરી કાંચ ને બરણી માં નાખો ને ઉપર થી જે તેલ ગરમ કરેલ હતું એ નાખો ને બરણી ને બંધ કરી ત્રણ ચાર  દિવસ તડકામાં મૂકો ત્યાર બાદ ઘરમાં એક બાજુ મૂકો અને દિવસ માં એક બે વખત હલાવી લેવા
  • આમ અઠવાડિયામાં આ અથાણું ખાવા જેવું તૈયાર થઈ જાય છે પણ ધ્યાન રાખું કે મરચા તેલ માં બરોબર ડુબેલા રહે ને તમે ચાર દિવસ પછી પણ મરચા ની મજા લઇ શકો છો પણ અઠવાડિયા પછી મરચા માં સારો સ્વાદ આવશે તો મજા લ્યો લાલ મરચાનું ભરેલું અથાણું

lal marcha nu athanu recipe in gujarati notes

  • અહી મરચા લ્યો એ ફ્રેશ હોવા જોઈએ નહિતર અથાણું બગડી શકે છે
  • મરચાને સાવ કોરા કરી લેવા અને મસાલા ને પણ બરોબર શેકવા તથા જે બરણી માં ભરો એ પણ સાફ ને કોરી હોવી જોઈએ
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વઘારેલો ભાત બનાવવાની રીત | vagharela bhaat banavani rit | vagharela bhaat recipe in gujarati

ગલકા નું શાક બનાવવાની રીત | galka nu shaak banavani rit | galka nu shaak recipe in gujarati

તુરીયા પાત્રા નુ શાક બનાવવાની રીત | turiya patra nu shaak banavani rit | Turiya patra recipe in Gujarati | turiya patra nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બીટ નો હલાવો બનાવવાની રીત | bit no halvo banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બીટ નો હલાવો બનાવવાની રીત – bit no halvo banavani rit – bit no halvo recipe in gujarati શીખીશું, If you like the recipe do subscribe foodzeee YouTube channel on YouTube , આજ કાલ બજાર માં તાજી બીટ ખૂબ સારી માત્રા માં આવે છે ને બીટ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી હોય છે અને લોહી ને શુધ્ધ કરવામાં ખૂબ ઉપયોગી થતી હોય છે આપણે એનો સલાડ માં સૂપ માં કે જ્યુસ માં ઉપયોગ કરી લેતા હોઈએ છીએ પણ આજ આપણે હલવો બનાવી ને તૈયાર કરીશું તો ચાલો beet no halvo banavani rit – beet no halvo recipe in gujarati શીખીએ.

બીટનો હલાવો બનાવવા જરૂરી સામગ્રી | bit halvo ingredients

  • બીટ 1 કિલો
  • ખાંડ ½ કપ
  • ફૂલ ક્રીમ દૂધ 1 ¼ કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કાજુ ના કટકા 10-15
  • ઘી જરૂર મુજબ

બીટ નો હલાવો બનાવવાની રીત | beet no halvo recipe in gujarati

બીટ નો હલવો બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ ને સાફ કરી લ્યો જેથી એના પર લાગેલ ધૂળ માટી નીકળી જય ત્યાર બાદ એને છોલી ને સાફ કરી ફરી એક વખત ધોઇ લ્યો જેથી બરોબર સાફ થઈ જાય ત્યાર બાદ છીણી વડે બોટ ને છીણી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં પાંચ સાત ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલું બીટ નાખી ચમચા થી બરોબર હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બરોબર હલાવી લ્યો

હવે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો દૂધ બરી r મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો દસ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી હવે ખીલું ચડાવી લ્યો દૂધ બધું મિક્સ થઈ મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો

ખાંડ નાખી બરોબર ચડાવી લ્યો ખાંડ નાખવા થી હલવો  નરમ થઇ જસે જે પાછો ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો હલવો પાછો ઘટ્ટ થાય એટલે ગેસ ધીમો કરી ચડવા દયો અને એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ધીમા તાપે ચડાવો

બીજા ગેસ પર વઘારિયા માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુના કટકા નાખી કાજુ ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ને કાજુ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી કાજુ ને ઘી હલવા માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ચડાવી ગેસ બંધ કરી નાખો ને ગરમ કે ઠંડો સર્વ કરો બીટ નો હલવો

beet no halvo recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ નાખી શકો છો
  • દૂધ ની જગ્યાએ મોરો માવો પણ નાખી શકો છો
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો

bit no halvo banavani rit | beet no halvo banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર foodzeee ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bit no halvo recipe in gujarati | beet no halvo banavani rit

બીટ નો હલાવો - bit no halvo - beet no halvo - bit no halvo banavani rit - બીટ નો હલાવો બનાવવાની રીત - bit no halvo recipe in gujarati - beet no halvo recipe in gujarati - beet no halvo banavani rit

બીટ નો હલાવો બનાવવાની રીત | bit no halvo banavani rit | bit no halvo recipe in gujarati | beet no halvo recipe in gujarati | beet no halvo banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બીટ નો હલવો બનાવવાની રીત – bit no halvo banavani rit – bit no halvo recipe in gujarati શીખીશું, આજ કાલ બજાર માંતાજી બીટ ખૂબ સારી માત્રા માં આવે છે ને બીટ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી હોય છે અનેલોહી ને શુધ્ધ કરવામાં ખૂબ ઉપયોગી થતી હોય છે આપણે એનો સલાડ માં સૂપ માં કે જ્યુસ માંઉપયોગ કરી લેતા હોઈએ છીએ પણ આજ આપણે હલવો બનાવી ને તૈયાર કરીશું તો ચાલો beet no halvo banavani rit – beet no halvo recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 છીણી

Ingredients

બીટનો હલાવો બનાવવા જરૂરી સામગ્રી | bit halvo ingredients

  • 1 કિલો બીટ
  • ½ કપ ખાંડ
  • 1 ¼ કપ ફૂલ ક્રીમ દૂધ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 10-15 કાજુના કટકા
  • ઘી જરૂર મુજબ

Instructions

બીટ નો હલાવો | bit no halvo | beet no halvo | bit no halvo recipe | beet no halvo recipe

  • બીટ નો હલવો બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ ને સાફ કરી લ્યો જેથી એના પર લાગેલ ધૂળ માટી નીકળીજય ત્યાર બાદ એને છોલી ને સાફ કરી ફરી એક વખત ધોઇ લ્યો જેથી બરોબર સાફ થઈ જાય ત્યારબાદ છીણી વડે બોટ ને છીણી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં પાંચ સાત ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલું બીટ નાખી ચમચા થી બરોબર હલાવી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બરોબર હલાવી લ્યો
  • હવે એમાં ફૂલ ક્રીમ દૂધ નાખો ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો દૂધ બરી મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો દસ મિનિટ પછી ઢાંકણ ખોલી બરોબર મિક્સ કરી હવે ખીલું ચડાવી લ્યો દૂધ બધું મિક્સ થઈ મિશ્રણ ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાખી મિક્સ કરી લ્યો
  • ખાંડ નાખી બરોબર ચડાવી લ્યો ખાંડ નાખવા થી હલવો  નરમ થઇ જસે જે પાછો ઘટ્ટ થાય ત્યાંસુધી ચડાવી લ્યો હલવો પાછો ઘટ્ટ થાય એટલે ગેસ ધીમો કરી ચડવા દયો અને એમાં એલચી પાઉડરનાખી મિક્સ કરી ધીમા તાપે ચડાવો
  • બીજા ગેસ પર વઘારિયા માં ચાર પાંચ ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુના કટકા નાખી કાજુ ને ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો ને કાજુ ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી કાજુ ને ઘી હલવા માં નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ ચડાવી ગેસ બંધ કરી નાખોને ગરમ કે ઠંડો સર્વ કરો બીટ નો હલવો

beet no halvo recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ પણ નાખી શકો છો
  • દૂધની જગ્યાએ મોરો માવો પણ નાખી શકો છો
  • ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo banavani rit | amla no murabbo recipe in gujarati

ચમ ચમ બનાવવાની રીત | cham cham banavani rit | cham cham recipe in gujarati

સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

પુરણ પોળી બનાવવાની રીત | puran poli recipe in gujarati | puran poli banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

વઘારેલો ભાત બનાવવાની રીત | vagharela bhaat banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે વઘારેલો ભાત બનાવવાની રીત – વઘારેલા ભાત બનાવવાની રેસીપી – vagharela bhaat banavani recipe શીખીશું, If you like the recipe do subscribe Trusha’s Kitchen YouTube channel on YouTube , ભાત તો આપને દાળ, કઢી સાથે કે પછી શાક સાથે મિક્સ કરી ને ખાતા જ હોઈએ સાથે ભાત માંથી પુલાવ અને વેજ બિરિયાની  બનાવી ને પણ ખાધી જ હસે પણ આજ આપણે ખુબ ઝડપથી તૈયાર થઈ જાય અને દહી રાયતા સાથે ખૂબ ટેસ્ટી લાગે એવા gujarati vagharela bhaat banavani rit – vagharela bhaat recipe in gujarati શીખીએ.

ભાત વધારવા જરૂરી સામગ્રી

  • બાફેલા બાસમતી ભાત 1 કપ
  • તેલ 3-4 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 5-7
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • ઝીણા સમારેલા બટાકા 1
  • હળદર ½ ચમચી
  • ઝીણા સુધારેલા ટમેટા 2
  • લાલ મરચા નો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ

વઘારેલો ભાત બનાવવાની રીત | વઘારેલા ભાત બનાવવાની રેસીપી

વઘારેલો ભાત બનાવવા સૌપ્રથમ એક કપ ચોખા ને સાફ કરી બેત્રણ પાણી થી ધોઇ ને એક ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અડધા કલાક બાદ એનું પાણી નિતારી એક તપેલી માં એક બે ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ચોખા એમાં નાખી ગેસ પર એક ઉભરો આવે ત્યાં સુંધી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો ભાત ને 70-80 %  ચડાવી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી એનું પાણી નિતારી લ્યો ને એક બાજુ ઢાંકી ને મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલા મરચા, ઝીણી સુધારેલી ડુંગળી, અને ઝીણા સમારેલા બટાકા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પા કપ પાણી નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો સાત મિનિટ પછી શાક બરોબર ચડી જાય ને બટાકા પણ બરોબર ચડી જાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો

હવે એમાં બાફેલા ભાત નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે બે મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ દહી કે રાયતા સાથે સર્વ કરો વઘારેલા ભાત

vagharela bhaat recipe in gujarati notes

  • અહી તમે બચેલ ભાત નો પણ ઉપયોગ કરી શકો છો અથવા એક કપ ચોખા બાફી ને પણ વાપરી શકો છો
  • અહી તમે ગાજર સુધારેલ, લીલા વટાણા  અથવા તમારી પસંદ ના શાક પણ નાખી શકો છો

vagharela bhaat banavani recipe | vagharela bhaat banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Trusha’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

vagharela bhaat recipe in gujarati | gujarati vagharela bhaat

ભાત વધારવાની રીત - વઘારેલો ભાત બનાવવાની રીત - વઘારેલા ભાત બનાવવાની રેસીપી - vagharela bhaat - vagharela bhaat recipe - vagharela bhaat recipe in gujarati - vagharela bhaat banavani recipe - vagharela bhaat banavani rit - gujarati vagharela bhaat

ભાત વધારવાની રીત | વઘારેલો ભાત બનાવવાની રીત | વઘારેલા ભાત બનાવવાની રેસીપી | vagharela bhaat recipe | vagharela bhaat recipe in gujarati | vagharela bhaat banavani recipe | vagharela bhaat banavani rit | gujarati vagharela bhaat

નમસ્તે મિત્રો આજે આપણે વઘારેલો ભાત બનાવવાની રીત – વઘારેલા ભાત બનાવવાની રેસીપી- vagharela bhaat banavani recipe શીખીશું , ભાત તો આપને દાળ, કઢી સાથે કે પછી શાક સાથે મિક્સ કરી ને ખાતા જ હોઈએ સાથે ભાત માંથી પુલાવ અને વેજ બિરિયાની  બનાવી નેપણ ખાધી જ હસે પણ આજ આપણે ખુબ ઝડપથી તૈયાર થઈ જાય અને દહી રાયતા સાથે ખૂબ ટેસ્ટી લાગેએવા gujarati vagharela bhaat banavani rit – vagharela bhaat recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ભાત વધારવા જરૂરી સામગ્રી

  • 1 કપ બાફેલા બાસમતી ભાત
  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું ½ ચમચી
  • 5-7 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સમારેલા બટાકા
  • ½ ચમચી હળદર
  • 2 ઝીણા સુધારેલા ટમેટા
  • 1 ચમચી લાલ મરચા નો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

Instructions

ભાત વધારવાની રીત| વઘારેલો ભાત | vagharela bhaat | vagharela bhaat recipe | gujarati vagharela bhaat

  • વઘારેલો ભાત બનાવવા સૌપ્રથમ એક કપ ચોખા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇને એક ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો અડધા કલાક બાદ એનું પાણી નિતારી એક તપેલીમાં એક બે ગ્લાસ પાણી અને સ્વાદ મુજબ મીઠું નાખી ચોખા એમાં નાખી ગેસ પર એક ઉભરો આવે ત્યાં સુંધી ફૂલ તાપે ત્યાર બાદ ગેસ ધીમો કરી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો ભાત ને 70-80 % ચડાવી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી એનું પાણી નિતારી લ્યો નેએક બાજુ ઢાંકી ને મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા લીલા મરચા, ઝીણી સુધારેલી ડુંગળી, અને ઝીણા સમારેલા બટાકા નાખી મિક્સ કરી બે ચાર મિનિટ શેકી લ્યો
  • ત્યારબાદ એમાં ઝીણા સમારેલા ટામેટા સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પા કપ પાણી નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો સાત મિનિટ પછી શાક બરોબર ચડી જાય ને બટાકા પણ બરોબર ચડી જાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી એક બે મિનિટ ચડાવી લ્યો
  • હવે એમાં બાફેલા ભાત નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે બે મિનિટ ચડાવી લ્યોઅને ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ દહી કે રાયતા સાથે સર્વ કરો વઘારેલા ભાત

vagharela bhaat recipe in gujarati notes

  • અહી તમે બચેલ ભાત નો પણ ઉપયોગ કરી શકો છો અથવા એક કપ ચોખા બાફી ને પણ વાપરી શકો છો
  • અહી તમે ગાજર સુધારેલ, લીલા વટાણા  અથવા તમારી પસંદ ના શાક પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વઢવાણી મરચા બનાવવાની રીત | vadhvani marcha banavani rit | vadhvani marcha recipe in gujarati

મુખવાસ બનાવવાની રીત | mukhwas banavani rit | mukhwas recipe in gujarati

વટાણા બટાકા નુ શાક બનાવવાની રીત| vatana batata nu shaak banavani rit | vatana batata nu shaak recipe in gujarati

ભીંડાની ની કઢી બનાવવાની રીત | bhinda ni kadhi banavani rit | bhinda ni kadhi gujarati recipe | bhinda ni kadhi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

વઢવાણી મરચા બનાવવાની રીત | vadhvani marcha banavani rit | vadhvani marcha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે વઢવાણી મરચા બનાવવાની રીત – vadhvani marcha recipe in gujarati – vadhvani marcha banavani recipe શીખીશું, If you like the recipe do subscribe Rakhis Rasoi YouTube channel on YouTube , વઢવાણી મરચા ના ઘણા તીખા હોય ના ઘણા મોરા હોય એટલે એને આથી ને તૈયાર કરી રોટલી કે પરોઠા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપ થી તૈયાર થઈ જાય છે ને ખલાસ પણ ઝડપથી થઇ જાય છે તો ચાલો વઢવાણી મરચા નું અથાણું – vadhvani marcha nu athanu – vadhvani marcha banavani rit શીખીએ.

વઢવાણી મરચા બનાવવા જરૂરી સામગ્રી | vadhvani marcha ingredients

  • મીઠું 4 ચમચી
  • વઢવાણી મરચા 500 ગ્રામ
  • હળદર 2 ચમચી
  • રાઈ ના કુરિયા ¾ કપ
  • મેથી ના કુરિયા 2 ચમચી
  • હિંગ ½ ચમચી
  • તેલ / સરસિયું તેલ ½ કપ
  • લીંબુનો રસ 4-5 ચમચી

વઢવાણી મરચા બનાવવાની રીત | vadhvani marcha banavani rit

વઢવાણી મરચા બનાવવા સૌપ્રથમ વઢવાણી મરચા લ્યો અથવા થોડી પાતળી છાલ વાળા મરચા ને પાણી થી ધોઈ ને નિતારી લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી લ્યો અને ચાકુથી એક બાજુ કાપા પાડી એક બાજુ મૂકો

હવે એક વાટકામાં મીઠું અને હળદર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને મરચા માં ભરી લ્યો ને એક વાસણ કે જાર માં ભરતા જાઓ ને પાંચ છ કલાક એક બાજુ મૂકો છ કલાક પછી ચારણી માં કાઢી એનું હળદર મીઠાનું પાણી નિતારી લ્યો અને કપડા પર પંખા નીચે કે તડકા માં એકાદ અડધા થી એક કલાક સૂકવી લ્યો

હવે ગેસ પર એક વઘારિયા માં તેલ ને ફૂલ ગરમ કરી નવશેકું થવા મૂકો હવે એક વાસણમાં સાફ કરેલ રાઈ ના કુરિયા, મેથી ના કુરિયા, હિંગ લ્યો એના પર નવશેકું તેલ નાખી મિક્સ કરી લ્યો

મરચા ને રાઈ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લ્યો ને બરોબર મિક્સ કરી લ્યો મરચા સાથે રાઈ ના કુરિયા સાથે બરોબર મિક્સ કરી લીધા કાંચ ની બરણી માં ભરી લો અને ફ્રીઝ માં મૂકી ને મજા લ્યો   વઢવાણી મરચા આથેલ

vadhvani marcha recipe in gujarati notes

  • જો તમને વઢવાણી મરચા નથી મળતા તો પાતળી છાલ વાળા મરચા પણ વાપરી શકો છો
  • જો તમે મરચા ને બહાર રાખવા માંગતા હો તો એમાં એક બે ચમચી વિનેગર નાખી મિક્સ કરી લ્યો અને જો ફ્રીઝ માં મુકવા ના હો તો નાખવાની જરૂર નથી

વઢવાણી મરચા નું અથાણું | vadhvani marcha banavani recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rakhis Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

vadhvani marcha recipe in gujarati | vadhvani marcha nu athanu

વાઢવાણી મરચા - વઢવાણી મરચા નું અથાણું - vadhvani marcha nu athanu - વઢવાણી મરચા બનાવવાની રીત - vadhvani marcha - vadhvani marcha recipe - vadhvani marcha recipe in gujarati - vadhvani marcha banavani recipe - vadhvani marcha banavani rit

વઢવાણી મરચા નું અથાણું | vadhvani marcha nu athanu | વઢવાણી મરચા બનાવવાની રીત | vadhvani marcha recipe | vadhvani marcha recipe in gujarati | vadhvani marcha banavani recipe | vadhvani marcha banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે વઢવાણી મરચા બનાવવાની રીત – vadhvani marcha recipe in gujarati – vadhvani marcha banavani recipe શીખીશું, વઢવાણી મરચા ના ઘણા તીખા હોય ના ઘણા મોરા હોય એટલે એને આથી ને તૈયાર કરી રોટલી કે પરોઠા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે અને ખૂબ ઝડપ થી તૈયાર થઈ જાય છે ને ખલાસ પણ ઝડપથી થઇ જાય છે તો ચાલો વઢવાણી મરચા નું અથાણું – vadhvani marcha nu athanu – vadhvani marcha banavani rit શીખીએ
3 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 5 minutes
Total Time: 25 minutes
Servings: 20 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 કાંચ ની બરણી

Ingredients

વઢવાણી મરચા બનાવવા જરૂરી સામગ્રી | vadhvani marcha ingredients

  • 4 ચમચી મીઠું
  • 500 ગ્રામ વઢવાણી મરચા
  • 2 ચમચી હળદર
  • ¾ કપ રાઈના કુરિયા
  • 2 ચમચી મેથીના કુરિયા
  • ½ ચમચી હિંગ
  • ½ કપ તેલ / સરસિયું તેલ
  • 4-5 ચમચી લીંબુનો રસ

Instructions

વાઢવાણી મરચા | વઢવાણી મરચા નું અથાણું | vadhvani marcha | vadhvani marcha recipe

  • વઢવાણી મરચા બનાવવા સૌપ્રથમ વઢવાણી મરચા લ્યો અથવા થોડી પાતળી છાલ વાળા મરચા ને પાણી થી ધોઈ ને નિતારી લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી લ્યોઅને ચાકુથી એક બાજુ કાપા પાડી એક બાજુ મૂકો
  • હવે એક વાટકામાં મીઠું અને હળદર મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને મરચા માં ભરી લ્યોને એક વાસણ કે જાર માં ભરતા જાઓ ને પાંચ છ કલાક એક બાજુ મૂકો છ કલાક પછી ચારણી માંકાઢી એનું હળદર મીઠાનું પાણી નિતારી લ્યો અને કપડા પર પંખા નીચે કે તડકા માં એકાદ અડધાથી એક કલાક સૂકવી લ્યો
  • હવે ગેસ પર એક વઘારિયા માં તેલ ને ફૂલ ગરમ કરી નવશેકું થવા મૂકો હવે એક વાસણમાં સાફ કરેલરાઈ ના કુરિયા, મેથી ના કુરિયા, હિંગ લ્યો એના પર નવશેકું તેલ નાખી મિક્સકરી લ્યો
  • મરચાને રાઈ બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ લીંબુનો રસ નાખી ને મિક્સ કરી લ્યો ને બરોબર મિક્સકરી લ્યો મરચા સાથે રાઈ ના કુરિયા સાથે બરોબર મિક્સ કરી લીધા કાંચ ની બરણી માં ભરીલો અને ફ્રીઝ માં મૂકી ને મજા લ્યો   વઢવાણી મરચા આથેલ

vadhvani marcha recipe in gujarati notes

  • જો તમને વઢવાણી મરચા નથી મળતા તો પાતળી છાલ વાળા મરચા પણ વાપરી શકો છો
  • જો તમે મરચા ને બહાર રાખવા માંગતા હો તો એમાં એક બે ચમચી વિનેગર નાખી મિક્સ કરી લ્યો અને જોફ્રીઝ માં મુકવા ના હો તો નાખવાની જરૂર નથી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઊંધિયું બનાવવાની રેસીપી | undhiyu banavani rit | undhiyu recipe in gujarati

સાત ધાન નો ખીચડો બનાવવાની રીત | સાત ધાન ની ખીચડી બનાવવાની રીત | khichdo recipe in gujarati | saat dhan khichdi recipe in gujarati | saat dhan no khichdo in gujarati | ખીચડો બનાવવાની રીત

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak banavani rit | kaju gathiya nu shaak recipe in gujarati

ભીંડાની ની કઢી બનાવવાની રીત | bhinda ni kadhi banavani rit | bhinda ni kadhi gujarati recipe | bhinda ni kadhi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મનચાઉ સૂપ બનાવવાની રીત | વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવાની રીત  | Manchow soup recipe

નમસ્તે મિત્રો આજે આપણે વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવાની રીત – veg manchow soup recipe in gujarati શીખીશું, If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube , આ સૂપ શિયાળા ની ગુલાબી ઠંડી પીવાની ખૂબ મજા આવે છે ને આપણે જ્યારે પણ બહાર ખાવા જઈએ ત્યારે આ સૂપ ચોક્કસ મંગાવતા હોઈએ છીએ તો આજ ઘરે બજાર કરતા પણ સારો સૂપ બનાવતા શીખીશું તો ચાલો આજ ઘરે બજાર કરતા પણ ટેસ્ટી વેજ મનચાઉ સૂપ બનાવવાની રીત – manchow soup banavani rit શીખીએ.

વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવા જરૂરી સામગ્રી | manchow soup ingredients

  • ઓલિવ ઓઈલ / તેલ / ઘી  2-3 ચમચી
  • ઝીણું સુધારેલ લસણ 2 ચમચી
  • ઝીણું સુધારેલ આદુ 1 ચમચી
  • વિનેગર ½  ચમચી
  • ઝીણા સુધારેલા લીલા મરચા 2-3
  • ઝીણી સુધારેલ પાન કોબી 2-3 ચમચી
  • વેજીટેબલ સ્ટોક / પાણી 5-6 કપ
  • ઝીણું સમારેલું ગાજર 3-4 ચમચી
  • ઝીણું સમારેલું કેપ્સીકમ 3-4 ચમચી
  • ફણસી ઝીણી સુધારેલી 1-2 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી / લીલી ડુંગળી 3-4 ચમચી
  • સોયા સોસ 2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • કોર્ન ફ્લોર 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ક્રિસ્પી નૂડલ્સ બનાવવા માટેની સામગ્રી

  • બાફેલી નૂડલ્સ 1 કપ
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • તરવા માટે તેલ

વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવાની રીત | મનચાઉ સૂપ બનાવવાની રીત

સૌપ્રથમ આપણે ક્રીશ્પી નૂડલ્સ બનાવતા શીખીશું ત્યારબાદ વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવાની રીત શીખીશું.

ક્રિસ્પી નૂડલ્સ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ.કરવા મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી પાણી ને ઉકાળો પાણી ઉકળવા લાગે એટલે એમાં નૂડલ્સ નાખી ને મિક્સ કરી લ્યો ને ધીમા તાપે આઠ દસ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી ને ઠંડા પાણી થી ધોઈ લ્યો ને પાણી નીતરવા દયો

નૂડલ્સ નું પાણી બરોબર નીકળી જાય એટલે એક વાસણમાં કાઢો એના પર કોર્ન ફ્લોર છાંટી મિક્સ કરી લ્યો અને ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં  થોડી થોડી નૂડલ્સ નાખી ગોલ્ડન તરી લ્યો ને તરેલ નુડલ્સ ને એક બાજુ મૂકો

મનચાઉ સૂપ બનાવવાની રીત | manchow soup recipe in gujarati

મનચાઉ સૂપ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ના કટકા નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને એને પણ ગોલ્ડન શેકી લ્યો

ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા લીલા મરચા, ફણસી, ગાજર, પાનકોબી, કેપ્સીકમ નાખી ફૂલ તાપે બે ચાર મિનિટ હલાવતા રહી શેકી લ્યો ત્યાર બાદ એમાં સોયા સોસ, વિનેગર , રેડ ચીલી સોસ, ટમેટો કેચઅપ, મીઠું , મરી પાઉડર નાખી મિક્સ કરી લ્યો અને અડધી મિનિટ શેકી લ્યો

હવે એમાં બે કપ પાણી / વેજીટેબલ સ્ટોક નાખો અને મિક્સ કરી લ્યો ને ઉકળવા દયો સૂપ ઉકળે ત્યાં સુંધી એક વાટકા માં કોર્ન ફ્લોર લ્યો એમાં પાંચ છ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો

સુપ ઉકળવા લાગે  એટલે એમાં તૈયાર કરેલ કોર્ન ફ્લોર નું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી હલાવતા રહી બે ચાર મિનિટ ઉકળવા દયો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા અને જો લીલી ડુંગળી હોય તો એના પાંદ નાખી મિક્સ કરી લ્યો ને સર્વિંગ બાઉલ માં કાઢી ને ઉપર તરી રાખેલ નૂડલ્સ નાખી સર્વ કરો  વેજ મનચાઉં સૂપ

manchow soup recipe in gujarati notes | veg manchow soup recipe in gujarati notes

  • વેજ મનચાઉ સૂપ માં તમે ઝીણા ઝીણા સમારી ને તમારી પસંદ ના શાક નાખી શકો છો અને જો લીલું લસણ અને લીલી ડુંગળી હોય તો એ નાખવાથી સ્વાદ ખૂબ સારો આવે છે
  • નૂડલ્સ ની જગ્યાએ તમે મંચુરિયન પણ નાખી શકો છો

Manchow soup recipe | Manchow soup banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Manchow soup recipe in gujarati | Veg manchow soup recipe in gujarati | વેજ મનચાઉ સૂપ બનાવવાની રીત

મનચાઉ સૂપ - મનચાઉ સૂપ બનાવવાની રીત - વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવાની રીત - manchow soup recipe - manchow soup recipe in gujarati - manchow soup banavani rit - veg manchow soup recipe in gujarati - વેજ મનચાઉ સૂપ બનાવવાની રીત - મનચાઉ સૂપ - વેજીટેબલ મનચાઉ સૂપ - manchow soup recipe - manchow soup - veg manchow soup recipe

મનચાઉ સૂપ બનાવવાની રીત | વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવાની રીત | manchow soup recipe in gujarati | manchow soup banavani rit | veg manchow soup recipe in gujarati | વેજ મનચાઉ સૂપ બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવાની રીત – veg manchow soup recipe in gujarati શીખીશું, આ સૂપ શિયાળા ની ગુલાબી ઠંડી પીવાની ખૂબ મજા આવે છે ને આપણે જ્યારે પણ બહાર ખાવા જઈએ ત્યારે આ સૂપ ચોક્કસ મંગાવતા હોઈએ છીએ તો આજ ઘરે બજાર કરતા પણ સારો સૂપ બનાવતા શીખીશું તો ચાલો આજ ઘરે બજાર કરતા પણ ટેસ્ટી વેજ મનચાઉ સૂપ બનાવવાની રીત – manchow soup banavani rit શીખીએ
3 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવા જરૂરી સામગ્રી| manchow soup ingredients

  •   2-3 ચમચી ઓલિવ ઓઈલ / તેલ/ ઘી
  • 2 ચમચી ઝીણું સુધારેલ લસણ
  • 1 ચમચી ઝીણું સુધારેલ આદુ
  • ½  ચમચી વિનેગર
  • 2-3 ઝીણા સુધારેલા લીલા મરચા
  • 2-3 ચમચી ઝીણી સુધારેલ પાન કોબી
  • 5-6 કપ વેજીટેબલ સ્ટોક / પાણી
  • 3-4 ચમચી ઝીણું સમારેલું ગાજર
  • 3-4 ચમચી ઝીણું સમારેલું કેપ્સીકમ
  • 1-2 ચમચી ફણસી ઝીણી સુધારેલી
  • 3-4 ચમચી ઝીણી સુધારેલી ડુંગળી / લીલી ડુંગળી
  • 2 ચમચી સોયા સોસ
  • 1 ચમચી ખાંડ
  • 3-4 ચમચી કોર્ન ફ્લોર
  • મીઠું સ્વાદ મુજબ

ક્રિસ્પી નૂડલ્સ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ બાફેલી નૂડલ્સ
  • 1 ચમચી કોર્ન ફ્લોર
  • તરવા માટે તેલ

Instructions

મનચાઉ સૂપ| વેજીટેબલ મનચાઉ સૂપ | manchow soup recipe | manchow soup | veg manchow soup recipe | વેજ મનચાઉ સૂપ

  • સૌ પ્રથમ આપણે ક્રીશ્પી નૂડલ્સ બનાવતા શીખીશું ત્યારબાદ વેજીટેબલ મનચાઉ સૂપ બનાવવાની રીત શીખીશું.

ક્રિસ્પી નૂડલ્સ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ.કરવા મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી તેલ નાખી પાણી ને ઉકાળો પાણીઉકળવા લાગે એટલે એમાં નૂડલ્સ નાખી ને મિક્સ કરી લ્યો ને ધીમા તાપે આઠ દસ મિનિટ બાફીલ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી ને ઠંડા પાણી થી ધોઈ લ્યો ને પાણી નીતરવા દયો
  • નૂડલ્સનું પાણી બરોબર નીકળી જાય એટલે એક વાસણમાં કાઢો એના પર કોર્ન ફ્લોર છાંટી મિક્સ કરી લ્યો અને ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં  થોડી થોડી નૂડલ્સ નાખી ગોલ્ડન તરી લ્યો ને તરેલ નુડલ્સ ને એક બાજુ મૂકો

મનચાઉ સૂપ બનાવવાની રીત| manchow soup recipe in gujarati

  • વેજ મનચાઉ સૂપ બનાવવાસૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં આદુ લસણ ના કટકાનાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યોને એને પણ ગોલ્ડન શેકી લ્યો
  • ડુંગળી શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા લીલા મરચા, ફણસી, ગાજર, પાનકોબી, કેપ્સીકમ નાખી ફૂલ તાપે બે ચાર મિનિટ હલાવતા રહી શેકી લ્યો ત્યાર બાદ એમાંસોયા સોસ, વિનેગર , રેડ ચીલી સોસ,ટમેટો કેચઅપ, મીઠું , મરીપાઉડર નાખી મિક્સ કરી લ્યો અને અડધી મિનિટ શેકી લ્યો
  • હવે એમાં બે કપ પાણી / વેજીટેબલ સ્ટોક નાખો અને મિક્સ કરી લ્યો ને ઉકળવા દયો સૂપ ઉકળે ત્યાં સુંધી એક વાટકા માં કોર્ન ફ્લોર લ્યો એમાં પાંચ છ ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
  • સુપ ઉકળવા લાગે  એટલે એમાં તૈયાર કરેલ કોર્ન ફ્લોરનું મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી હલાવતા રહી બે ચાર મિનિટ ઉકળવા દયો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા અને જો લીલી ડુંગળી હોય તો એના પાંદ નાખી મિક્સ કરી લ્યો ને સર્વિંગબાઉલ માં કાઢી ને ઉપર તરી રાખેલ નૂડલ્સ નાખી સર્વ કરો  વેજ મનચાઉં સૂપ

manchow soup recipe in gujarati notes | veg manchow soup recipe in gujarati notes

  • આ સૂપમાં તમે ઝીણા ઝીણા સમારી ને તમારી પસંદ ના શાક નાખી શકો છો અને જો લીલું લસણ અને લીલી ડુંગળી હોય તો એ નાખવાથી સ્વાદ ખૂબ સારો આવે છે
  • નૂડલ્સની જગ્યાએ તમે મંચુરિયન પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બ્રોકલી સૂપ બનાવવાની રીત | broccoli nu soup banavani rit

બાજરી ના લોટ ની રાબ બનાવવાની રીત | bajra na lot ni raab banavani rit | રાબ બનાવવાની રીત | raab recipe in gujarati | bajra ni raab recipe in gujarati

તંદુરી ચા બનાવવાની રીત | તંદુરી ચાય બનાવવાની રીત | Tandoori chai recipe in Gujarati

ખજૂર નું દૂધ બનાવવાની રીત | khajur nu dudh banavani rit | khajur nu dudh recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ઊંધિયું બનાવવાની રેસીપી | undhiyu banavani rit | undhiyu recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે વારંવાર પૂછાતો પ્રશ્ન ઊંધિયું કેવી રીતે બનાવાય ? અથવા ઊંધિયાની રેસિપી શું છે? તો આજે આપણે ઊંધિયું બનાવવાની રેસીપી – ઉંધીયુ બનાવવાની રીત – undhiyu banavani rit – undhiyu recipe in gujarati language શીખીશું, If you like the recipe do subscribe Curry With Kamal YouTube channel on YouTube , gujarati undhiyu recipe ખૂબ જ ફેમસ છે જે શિયાળો આવતા જ ગુજરાતમાં  ઘરે ઘરે ખુબ જ બનતી ને ખવાતી વાનગી છે. દરેક જગ્યાએ ઉંધીયું બનાવવાની રીત – ઉંધીયુ બનાવવાની રેસીપી અલગ અલગ હોય છે આજે આપણે ટ્રેડિશનલ ઊંધિયું બનાવવાની રીત – undhiyu recipe gujarati શીખીશું જે વધારે પડતું ઉતરાયણ પર બનાવવામાં આવતું હોય છે જે તમે બાજરાના રોટલા, પૂરી ,રોટલી વગેરે સાથે ખાઈ શકો છો તો ચાલો બનાવતા શીખવું ઊંધિયું.

ઊંધિયા ના મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  1. 1 કપ બેસન
  2. 1-2 ચમચી ઘઉંનો કરકરો લોટ
  3. ¼  કપ તેલ
  4. 1 કપ મેથી સુધારેલી
  5. 1 ચમચી આદુ ,લસણ ને મરચા ની પેસ્ટ
  6. ¼ ચમચી હિંગ
  7. 1 ચમચી ખાંડ
  8. ½ ચમચી ગરમ મસાલો
  9. 1 લીંબુ નો રસ
  10. ચપટી બેકિંગ સોડા
  11. સ્વાદ મુજબ મીઠું
  12. જરૂર મુજબ પાણી
  13. ¼ કપ લીલું લસણ સુધારી (ઓપ્શનલ)

ઊંધિયા ના શાક માટે ની સામગ્રી | undhiyu ingredients list in gujarati | undhiyu ingredients

  1. સીંગદાણા 3-4 ચમચી + ¼ કપ
  2. સફેદ તલ 2-3 ચમચી
  3. આદુ , લસણ, મરચા ની પેસ્ટ 2 ચમચી
  4. લસણ ની પેસ્ટ 2 ચમચી
  5. છીણેલું નારિયેળ 4-5 ચમચી
  6. ખાંડ 2 ચમચી
  7. ધાણા જીરું પાઉડર 2 ચમચી
  8. અજમો ½ ચમચી
  9. હળદર ½ ચમચી
  10. બટકા 2 ના કટકા
  11. સુરણ ના કટકા ¼ કપ
  12. રીંગણા 2-3 ના કટકા
  13. શક્કરિયા ના કટકા ½ કપ
  14. રતાળુ ½ કપ સુધારેલ
  15. સુરતી પાપડી/વાલોર સુધારેલ 2 કપ
  16. લીલી તુવેરના દાણા ¼ કપ
  17. કાચી  કે પકી કેળા 2 ના કટકા
  18. લીલા ધાણા સુધારેલ
  19. લીલું લસણ સુધારેલ
  20. ગરમ મસાલો
  21. લાલ મરચાનો પાઉડર
  22. તેલ ¼ ચમચી
  23. જરૂર મુજબ પાણી

ઊંધિયું બનાવવાની રેસીપી | undhiyu banavani rit | undhiyu recipe in gujarati language

ઊંધિયું બનાવવાની રેસીપી મા સૌપ્રથમ ઊંધિયા ના મુઠીયા બનાવવાની રીત શીખીશું અને ઊંધિયા ને વઘારવાની રીત જાણીશું

ઊંધિયા ના મુઠીયા બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બેસન નો લોટ, ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સાફ કરતી ધોઇ ને નિતરેલ ઝીણી સુધારેલી મેથી, આદુ, લસણ ને મરચાની પેસ્ટ, ખાંડ, લીંબુનો રસ, હિંગ, ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને તેલ એક બે ચમચી નાખી બરોબર મિક્સ કરો

બધુ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં એક બે ચપટી સોડા અને જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લો બાંધેલા લોટ ની નાની નાની ગોળી/ વડી અથવા લંબગોળ આકારની ગોળીઓ/વડીઓ વાળી લો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી બનાવેલી ગોલિયોં ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો બધી જ ગોળી/ વડી તળાઈ જાય એટલે તેને તેલમાંથી કાઢીને એક બાજુ મૂકી દો

ઊંધિયા ના વઘાર માટેની રીત | undhiyu banavani rit

એક મિક્સર જારમાં  સીંગદાણા અને સફેદ તલ નાખી પીસી લ્યો ને એક બાજુ મૂકો

ગેસ પર એક કુકર માં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં અજમો નાંખી તતડાવો ત્યાર બાદ એમાં સુરતી પાપડી  નાખી ને મિક્સ કરી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી એક કપ પાણી નાખી કુકર બંધ કરી મિડીયમ તાપે બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો ત્યાર બાદ કુકર ખોલી બીજા વાસણમાં કાઢી લ્યો

જે કડાઈ માં મુઠીયા તરીયા હતા એમાં જ બટાકાના કટકા અને શક્કરિયા ના કટકા ને મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને બટાકાની શક્કરિયા તળાઈ જાય એટલે તેને તેલમાંથી કાઢીને એક વાસણમાં મૂકો ત્યારબાદ તેલમાં રીંગણા ના કટકા નાખી રીંગણા ના કટકાની ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો રીંગણા તરી જાય એટલે તેને વાસણમાં કાઢી લો

ત્યારબાદ તેલમાં જો તમે કાચી કેળા નાખો તો  છોલી સુધારેલી કાચી કેળાના કટકા ને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવા અને તરેલી કેળાને એક વાસણમાં કાઢી લેવી ત્યારબાદ તેલમાં સૂરણના કટકા ને પણ તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો અને વાસણમાં કાઢી લ્યો

ગેસ પર ફરીથી કુકર મા પા કપ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં અજમો અને હિંગ નાખો ત્યારબાદ આદુ મરચા ની પેસ્ટ અને લસણ ની પેસ્ટ (અથવા લીલું લસણ સુધારેલ 1 કપ) નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર અને સીંગદાણા તલ નો ભૂકો અને નારિયળ નું છીણ નાખો બરોબર મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો

ત્યારબાદ તેમાં તરી ને  રાખેલ બટાકા, સૂરણ, રતાળુ, રીંગણા , કેળા બાફી રાખેલ પાપડી નાખી મિક્સ કરો ત્યાર બાદ તેમાં તરેલી ગોલી/વડી નાખો બધા શાક બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ છેલ્લે તેમાં ખાંડ, સીંગદાણા અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરો અને એક કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ કુકર બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો અને બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને કુકર માંથી હવા નીકળે એટલે કુકર ખોલી શાક ને મિક્સ કરી લ્યો ( જો પાકેલ કેળા નાખો તો અત્યારે નાખી ને મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો)

છેલ્લે તેમાં લીલા ધાણા અને લીલું લસણ નાખી ગાર્નિશ કરી ગરમાગરમ બાજરાના રોટલા પૂરી કે પછી રોટલી સાથે પીરસો ઊંધિયું

gujarati undhiyu notes

  • શાક માં તમે તમારા મનગમતા શાક નાખી શકો છો
  • વડી બનાવતી વખતે તેમાં લીલું લસણ સુધારી ને નાખશો તો વડી વધારે ટેસ્ટી લાગશે
  • જો તમે લસણ ના ખાતા હો તો લસણ ના નાખો
  • જો કાચા કેદય નાખો તો એને પણ બીજા શાક સાથે તરી લ્યો અને જો પાકા કેળા નાખો તો છેલ્લે નાખી પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડાવી લેવા

ઉંધીયુ બનાવવાની રીત | gujarati undhiyu recipe | ઉંધીયું બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Curry With Kamal ને Subscribe કરજો

ઊંધિયું બનાવવાની રીત | undhiyu banavani recipe | gujarati undhiyu banavani rit | ઉંધીયુ બનાવવાની રેસીપી

ઊંધિયું બનાવવાની રેસીપી - undhiyu banavani rit - undhiyu recipe in gujarati language - ઉંધીયુ બનાવવાની રીત - gujarati undhiyu recipe - ઉંધીયું બનાવવાની રીત - ઊંધિયું બનાવવાની રીત - undhiyu banavani recipe - gujarati undhiyu banavani rit - ઉંધીયુ બનાવવાની રેસીપી

undhiyu banavani rit | undhiyu recipe in gujarati | ઊંધિયું બનાવવાની રેસીપી | ઉંધીયુ બનાવવાની રીત | undhiyu recipe gujarati | gujarati undhiyu recipe | ઊંધિયું બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે વારંવાર પૂછાતો પ્રશ્ન ઊંધિયું કેવી રીતે બનાવાય ? અથવા ઊંધિયાની રેસિપી શું છે? તો આજે આપણે ઊંધિયું બનાવવાની રેસીપી – ઉંધીયુ બનાવવાની રીત – undhiyu banavani rit – undhiyu recipe in gujarati language શીખીશું, gujarati undhiyu recipe ખૂબ જ ફેમસ છે જે શિયાળો આવતા જ ગુજરાતમાં  ઘરે ઘરે ખુબ જ બનતી ને ખવાતી વાનગી છે. દરેક જગ્યાએ ઉંધીયું બનાવવાની રીત – ઉંધીયુ બનાવવાની રેસીપી અલગ અલગ હોય છે આજે આપણે ટ્રેડિશનલ ઊંધિયું બનાવવાની રીત – undhiyu recipe gujarati શીખીશું જે વધારે પડતું ઉતરાયણ પર બનાવવામાં આવતું હોય છે જે તમે બાજરાના રોટલા, પૂરી ,રોટલી વગેરે સાથે ખાઈ શકો છો તો ચાલો બનાવતા શીખવું ઊંધિયું
4.43 from 7 votes
Prep Time: 30 minutes
Cook Time: 39 minutes
Total Time: 1 hour 9 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઊંધિયા ના મુઠીયા બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ બેસન
  • 1 ચમચી ઘઉંનો કરકરો લોટ
  • 1 કપ મેથી સુધારેલી
  • 1 ચમચી આદુ ,લસણ ને મરચા ની પેસ્ટ
  • 1 ચમચી ખાંડ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 લીંબુ નો રસ
  • ચપટી બેકિંગ સોડા
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ કપ તેલ
  • જરૂર મુજબ પાણી
  • ¼ કપ લીલું લસણ સુધારી(ઓપ્શનલ)

ઊંધિયા ના શાક માટે ની સામગ્રી| undhiyu ingredients list in gujarati | undhiyu ingredients

  • 3-4 ચમચી સીંગદાણા + ¼ કપ
  • 2-3 ચમચી સફેદ તલ
  • 2 ચમચી આદુ , લસણ, મરચા ની પેસ્ટ
  • 2 ચમચી લસણ ની પેસ્ટ
  • 4-5 ચમચી છીણેલું નારિયેળ
  • 2 ચમચી ખાંડ
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી હળદર
  • બટકા 2 ના કટકા
  • ¼ કપ સુરણ ના કટકા
  • 2-3 રીંગણા ના કટકા
  • ½ કપ શક્કરિયા ના કટકા
  • ½ કપ રતાળુ સુધારેલ
  • 2 કપ સુરતી પાપડી/વાલોર સુધારેલ
  • ¼ કપ લીલી તુવેરના દાણા
  • 2 કાચી  કે પકી કેળા ના કટકા
  • ¼ ચમચી તેલ
  • લીલા ધાણા સુધારેલ
  • લીલું લસણ સુધારેલ
  • ગરમ મસાલો
  • લાલ મરચાનો પાઉડર
  • જરૂર મુજબ પાણી

Instructions

undhiyu | undhiyu recipe | ઊંધિયું | ઉંધીયુ |gujarati undhiyu | undhiyu recipe gujarati | gujarati undhiyu recipe | ઊંધિયું બનાવવાની રીત | gujarati undhiyu | undhiyu in gujarati

  • ઊંધિયું બનાવવાની રેસીપી મા સૌપ્રથમ ઊંધિયાના મુઠીયા બનાવવાની રીત શીખીશું અને ઊંધિયા ને વઘારવાની રીત જાણીશું

ઊંધિયા ના મુઠીયા બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં બેસન નો લોટ,ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સાફ કરતી ધોઇ ને નિતરેલ ઝીણી સુધારેલી મેથી,આદુ, લસણ ને મરચાની પેસ્ટ, ખાંડ, લીંબુનો રસ, હિંગ,ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને તેલ એક બે ચમચી નાખી બરોબર મિક્સ કરો
  • બધુ બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં એક બે ચપટીસોડા અને જરૂર મુજબ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લો બાંધેલા લોટ ની નાની નાની ગોળી/વડી અથવા લંબગોળ આકારની ગોળીઓ/વડીઓ વાળી લો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો તેલગરમ થાય એટલે ગેસ ધીમો કરી બનાવેલી ગોલિયોં ને ધીમા તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તળીલો બધી જ ગોળી/ વડી તળાઈ જાય એટલે તેને તેલમાંથીકાઢીને એક બાજુ મૂકી દો

ઊંધિયા ના વઘાર માટેની રીત

  • એક મિક્સર જારમાં  સીંગદાણા અને સફેદ તલ નાખી પીસી લ્યોને એક બાજુ મૂકો
  • ગેસ પર એક કુકર માં ત્રણ ચાર ચમચી તેલ ગરમકરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં અજમો નાંખી તતડાવો ત્યાર બાદ એમાં સુરતી પાપડી  નાખી ને મિક્સ કરી લ્યો અને સ્વાદમુજબ મીઠું નાખી મિક્સ કરી એક કપ પાણી નાખી કુકર બંધ કરી મિડીયમ તાપે બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો ત્યાર બાદ કુકર ખોલી બીજા વાસણમાં કાઢી લ્યો
  • જે કડાઈ માં મુઠીયા તરીયા હતા એમાં જ બટાકાના કટકા અને શક્કરિયા ના કટકા ને મીડીયમ તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને બટાકાની શક્કરિયા તળાઈ જાય એટલે તેને તેલમાંથી કાઢીને એક વાસણમાં મૂકો ત્યારબાદ તેલમાં રીંગણાના કટકા નાખી રીંગણા ના કટકાની ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો રીંગણા તરી જાય એટલે તેને વાસણમાં કાઢી લો
  • ત્યારબાદ તેલમાં જો તમે કાચી કેળા નાખો તો  છોલી સુધારેલી કાચી કેળાના કટકા નેગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવા અને તરેલી કેળાને એક વાસણમાં કાઢી લેવી ત્યારબાદ તેલ માં સૂરણના કટકા ને પણ તેલમાં ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લો અને વાસણમાં કાઢી લ્યો
  • ગેસ પર ફરીથી કુકર મા પા કપ તેલ ગરમ કરવા મૂકોતેલ ગરમ થાય એટલે તેમાં અજમો અને હિંગ નાખો ત્યારબાદ આદુ મરચા ની પેસ્ટ અને લસણ નીપેસ્ટ (અથવા લીલું લસણ સુધારેલ 1 કપ)નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર અને સીંગદાણા તલ નો ભૂકો અને નારિયળ નું છીણ નાખો બરોબર મિક્સ કરી એક બે મિનિટ શેકી લ્યો
  • ત્યારબાદ તેમાં તરી ને  રાખેલ બટાકા, સૂરણ, રતાળુ, રીંગણા , કેળા બાફી રાખેલ પાપડી નાખી મિક્સ કરો ત્યાર બાદ તેમાં તરેલી ગોલી/વડી નાખો બધા શાક બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ છેલ્લે તેમાં ખાંડ,સીંગદાણા અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરો અને એક કપ જેટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યાર બાદ કુકર બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો અને બે સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો અને કુકર માંથીહવા નીકળે એટલે કુકર ખોલી શાક ને મિક્સ કરી લ્યો ( જો પાકેલ કેળા નાખો તો અત્યારે નાખી ને મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો)
  • છેલ્લે તેમાં લીલા ધાણા અને લીલું લસણ નાખી ગાર્નિશ કરી ગરમાગરમ બાજરાના રોટલા પૂરી કે પછી રોટલી સાથે પીરસો ઊંધિયું

gujarati undhiyu notes

  • શાક માં તમે તમારા મનગમતા શાક નાખી શકો છો
  • વડી બનાવતી વખતે તેમાં લીલું લસણ સુધારી નેનાખશો તો વડી વધારે ટેસ્ટી લાગશે
  • જો તમે લસણ ના ખાતા હો તો લસણ ના નાખો
  • જો કાચા કેદય નાખો તો એને પણ બીજા શાક સાથેતરી લ્યો અને જો પાકા કેળા નાખો તો છેલ્લે નાખી પાંચ સાત મિનિટ ધીમા તાપે ચડાવી લેવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ghuto recipe in gujarati | ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit

સાત ધાન નો ખીચડો બનાવવાની રીત | સાત ધાન ની ખીચડી બનાવવાની રીત | khichdo recipe in gujarati | saat dhan khichdi recipe in gujarati | saat dhan no khichdo in gujarati | ખીચડો બનાવવાની રીત

હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati

બાજરીના રોટલા બનાવવાની રીત | bajri na rotla banavani rit | bajri na rotla recipe gujarati

ઉંબાડિયું બનાવવાની રીત | ubadiyu banavani rit | ubadiyu recipe in gujarati