Home Blog Page 67

સ્ટ્રોબેરી જામ બનાવવાની રીત | strawberry jam banavani rit | strawberry jam recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સ્ટ્રોબેરી જામ બનાવવાની રીત – strawberry jam banavani rit શીખીશું. બજારમાં મસ્ત તાજી તાજી લાલ લાલ રસથી ભરપૂર સ્ટ્રોબેરી મળે છે, If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube , ને સીઝન ની સ્ટ્રોબેરી ખાવી દરેક ને પસંદ હોય છે ને હવે પહેલા જેમ તો છે નહીં કે અમુક જગ્યાએ જઈએ ત્યારે જ અમુક ફ્રુટ મળે હવે તો દરેક જગ્યાએ બધા સીઝનલ ફ્રુટ મળતા હોય છે તો ચાલો સ્ટ્રોબેરી ની સીઝન છે તો સ્ટ્રોબેરી માંથી strawberry jam recipe in gujarati શીખીએ.

strawberry jam ingredients in gujarati

  • સ્ટ્રોબેરી 900 ગ્રામ
  • ખાંડ 400 ગ્રામ
  • મીઠું 1 ચપટી
  • વિનેગર 1 ચમચી

strawberry jam banavani rit

સ્ટ્રોબેરી જામ બનાવવા સૌપ્રથમ લાલ લાલ તાજી સ્ટ્રોબેરી ને પાણી મા નાખી થોડી વાર મૂકો જેથી એના પર કોઈ ધૂળ ચોટી હોય તો નીકળી જાય,

ત્યાર બાદ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ને કપડા પર નાખી કોરી કરી લ્યો હવે એની દાડી વારો ભાગ ચાકુથી અલગ કરી લ્યો અને સ્ટ્રોબેરી ચાર ભાગ માં કટકા કરી લ્યો

હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં સ્ટ્રોબેરી ના કટકા નાખો ને સાથે વિનેગર, ખાંડ અને ચપટી મીઠું પણ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ને ધીમો ચાલુ કરી હલાવતા રહી ચડાવો પહેલા ખાંડ ઓગળી જસે એટલે મિશ્રણ સાવ ઢીલું થઈ જશે,

ત્યાર બાદ ધીરે ધીરે ઘટ્ટ થઈ જશે ને ઘટ્ટ થવા માં ઓછામાં ઓછો એકાદ કલાક નો સમય લાગશે એટલે ધીમા તાપે જામ ને ચડવતા રહો ને થોડી થોડી વારે હલાવતા રહો

જ્યારે તમે હલવો ત્યારે સ્ટ્રોબેરી ને થોડી થોડી દબાવી ને મેસ પણ કરતા જાઓ અને એના પર આવેલ સફેદ જાગ ને ચમચાથી કાઢી લ્યો ચાલીસ મિનિટ પછી પાછો જામ ઘટ્ટ થવા લાગશે ને સાઈઠ મિનિટ પછી પ્લેટ માં એક ચમચી જામ મૂકી થોડો થવા દયો ત્યાર બાદ પ્લેટ નામવી જુવો જો ફેલાય નહિ તો જામ તૈયાર છે ગેસ બંધ કરી નાખો

હવે સાફ એર ટાઈટ બરણી માં ઠંડો કરેલ જામ ભરી લ્યો ને ફ્રીઝ માં મૂકી છ સાત મહિના સુંધી મજા લ્યો સ્ટ્રોબેરી જામ

strawberry jam recipe in gujarati notes

જામ ને લાંબો સમય સાંચવા માટે બરણી ને ગરમ.પાણી માં પાંચ મિનિટ ગરમ કરી ત્યાર બાદ ઠંડી કરી સૂકવી ને જામ ભરવો અને પાંચ મિનિટ બરણી ને ગરમ પાણી માં મૂકવી ત્યાર બાદ ઠંડી કરી ફ્રીઝ માં મૂકવી

જ્યારે પણ જામ લ્યો ત્યાર બાદ બરોબર પેક કરી ને મૂકવાથી લાંબો સમય જામ રહી શકશે

strawberry jam banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

strawberry jam recipe in gujarati

સ્ટ્રોબેરી જામ બનાવવાની રીત - strawberry jam banavani rit - strawberry jam recipe in gujarati

સ્ટ્રોબેરી જામ બનાવવાની રીત | strawberry jam banavani rit | strawberry jam recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સ્ટ્રોબેરી જામ બનાવવાની રીત – strawberry jam banavani rit શીખીશું. બજારમાં મસ્ત તાજી તાજીલાલ લાલ રસથી ભરપૂર સ્ટ્રોબેરી મળે છે, ને સીઝન ની સ્ટ્રોબેરીખાવી દરેક ને પસંદ હોય છે ને હવે પહેલા જેમ તો છે નહીં કે અમુક જગ્યાએ જઈએ ત્યારે જઅમુક ફ્રુટ મળે હવે તો દરેક જગ્યાએ બધા સીઝનલ ફ્રુટ મળતા હોય છે તો ચાલો સ્ટ્રોબેરીની સીઝન છે તો સ્ટ્રોબેરી માંથી strawberry jam recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 1 hour
Total Time: 1 hour 10 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી કડાઈ
  • 1 કાંચ ની બરણી

Ingredients

strawberry jam ingredients in gujarati

  • 900 ગ્રામ સ્ટ્રોબેરી
  • 400 ગ્રામ ખાંડ
  • 1 ચપટી મીઠું
  • 1 ચપટી વિનેગર

Instructions

સ્ટ્રોબેરી જામ બનાવવાની રીત | strawberry jam banavani rit | strawberry jam recipe in gujarati | સ્ટ્રોબેરી જામ | strawberry jam recipe

  • સ્ટ્રોબેરી જામ બનાવવા સૌપ્રથમ લાલ લાલ તાજી સ્ટ્રોબેરી ને પાણી મા નાખી થોડી વાર મૂકો જેથી એના પર કોઈ ધૂળ ચોટી હોય તો નીકળી જાય,
  • ત્યારબાદ પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ને કપડા પર નાખી કોરી કરી લ્યો હવે એની દાડી વારો ભાગ ચાકુથી અલગ કરી લ્યો અને સ્ટ્રોબેરી ચાર ભાગ માં કટકા કરી લ્યો
  • હવે એક જાડા તળિયાવાળી કડાઈમાં સ્ટ્રોબેરી ના કટકા નાખો ને સાથે વિનેગર, ખાંડ અને ચપટી મીઠું પણ નાખીને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ને ધીમો ચાલુ કરી હલાવતા રહી ચડાવો પહેલા ખાંડ ઓગળી જસે એટલે મિશ્રણ સાવ ઢીલું થઈ જશે,
  • ત્યારબાદ ધીરે ધીરે ઘટ્ટ થઈ જશે ને ઘટ્ટ થવા માં ઓછામાં ઓછો એકાદ કલાક નો સમય લાગશે એટલે ધીમા તાપે જામ ને ચડવતા રહો ને થોડી થોડી વારે હલાવતા રહો
  • જ્યારે તમે હલવો ત્યારે સ્ટ્રોબેરી ને થોડી થોડી દબાવી ને મેસ પણ કરતા જાઓ અને એના પર આવેલ સફેદ જાગ ને ચમચાથી કાઢી લ્યો ચાલીસ મિનિટ પછી પાછો જામ ઘટ્ટ થવા લાગશે ને સાઈઠ મિનિટ પછી પ્લેટ માં એક ચમચી જામ મૂકી થોડો થવા દયો ત્યાર બાદ પ્લેટ નામવી જુવો જો ફેલાય નહિ તો જામ તૈયાર છે ગેસ બંધ કરી નાખો
  • હવે સાફ એર ટાઈટ બરણી માં ઠંડો કરેલ જામ ભરી લ્યો ને ફ્રીઝ માં મૂકી છ સાત મહિના સુંધી મજા લ્યો સ્ટ્રોબેરી જામ

strawberry jam recipe in gujarati notes

  • જામને લાંબો સમય સાંચવા માટે બરણી ને ગરમ.પાણી માં પાંચ મિનિટ ગરમ કરી ત્યાર બાદ ઠંડી કરી સૂકવી ને જામ ભરવો અને પાંચમિનિટ બરણી ને ગરમ પાણી માં મૂકવી ત્યાર બાદ ઠંડી કરી ફ્રીઝ માં મૂકવી
  • જ્યારે પણ જામ લ્યો ત્યાર બાદ બરોબર પેક કરી ને મૂકવાથી લાંબો સમય જામ રહી શકશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

અંજીર હલવો બનાવવાની રીત | anjeer halvo banavani rit | anjeer halvo recipe in gujarati

બાલુશાહી બનાવવાની રીત | balushahi banavani rit | balushahi recipe in gujarati

બુંદીના લાડુ બનાવવાની રીત | bundi na ladoo banavani rit | bundi na ladoo recipe in gujarati

મગદાળ નો હલવો બનાવવાની રીત | moong dal halwa recipe in gujarati | moong dal no halvo banavani rit | mag ni dal no halvo recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ત્રિરંગા પૂરી બનાવવાની રીત | tiranga puri banavani rit | તિરંગા પૂરી

નમસ્તે મિત્રો આજ આપણે ત્રિરંગા પૂરી બનાવવાની રીત – તિરંગા પૂરી બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Cravings – Be ur own Chef YouTube channel on YouTube , પુરી તો બધા બનાવતા હોય છે પણ આજ આપણે ભારત દેશ ના ધ્વજ માં રહેલ ત્રણ રંગ નો ઉપયોગ કરી પુરી તૈયાર કરીશું જે ખાવા માં તો ટેસ્ટી લાગે છે સાથે જોવામાં પણ એટલી સારી લાગે છે તો ચાલો tiranga puri banavani rit – tiranga puri recipe in gujarati શીખીએ.

કેસરી રંગ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉં નો / મેંદા નો લોટ 1 કપ
  • સોજી 1 ચમચી
  • બાફેલા કેસરી ગાજર / ટમેટા   2 ની પ્યુરી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 2-3 ચમચી

સફેદ રંગ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉં નો / મેંદા નો લોટ 1 કપ
  • સોજી 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

લીલો રંગ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉં  /  મેંદા નો લોટ
  • બાફેલા પાલક ની પ્યુરી જરૂર
  • સોજી 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 2-3 ચમચી
  • તરવા માટે તેલ

ત્રિરંગા પૂરી બનાવવાની રીત | તિરંગા પૂરી બનાવવાની રીત

ત્રિરંગા પુરી – તિરંગા પૂરી બનાવવા સૌપ્રથમ આપણે રાષ્ટ્રધ્વજ  જેવા રંગ ના લોટ બાંધી લેશું ત્યાર બાદ રોલ વાળી ને કટકા કરી પુરી વણી ને તેલ ગરમ કરી ગરમ તેલ માં પુરી તરી લેશું

સફેદ રંગ નો લોટ બાંધવા માટેની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં / મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સોજી અને એક ચમચી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને એક બાજુ ઢાંકી ને મૂકો

કેસરી રંગ નો લોટ બાંધવા માટેની રીત

કેસરી રંગ કરવા કેસરી રંગ ને ગાજર છોલી ને કટકા કરી બાફી લ્યો અથવા ટમેટા ને પાણી મા બાફી લઈ નિતારી ઠંડા કરી લ્યો અને મિક્સર જાર માં પીસી ને મોટી ગરણી થી ગાળી લ્યો

એક વાસણમાં ઘઉં / મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સોજી અને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગાજર ની પ્યુરી જરૂર મુજબ નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલો લોટ એક બાજુ મૂકો

લીલા રંગનો લોટ બાંધવા માટેની રીત

સૌ પ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એક ગ્લાસ પાણી માં બે ચાર મિનિટ બાફી લ્યો ને પછી ઠંડા પાણી માં નાખી દયો હવે પાણી નિતારી મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને એને પણ ગરણી થી ગાળી લ્યો

હવે એક વાસણમાં ઘઉં / મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સોજી અને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાલક ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો અને કઠણ લોટ બાંધી લ્યો

ત્રિરંગા પુરી બનાવવાની રીત

ત્રણે બાંધેલા લોટ ના ગોળ બનાવી લ્યો  અને ત્રણે ગોળ ને એક સરખા વણી લ્યો અને ત્રિરંગા જેમ પહેલા લીલો રંગ એના પર સફેદ રંગ અને એના પર કેસરી રંગ નો લોટ એક ઉપર એક મૂકો અને થોડા થોડા દબાવી લ્યો ને એક બીજા માં ચોકડી દયો ને થોડો ફેરવી લ્યો અને પછી એક બાજુથી ગોળ ફેરવી રોલ બનાવી લ્યો અને હવે ચાકુ થી જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા કાપી લ્યો

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી લુવા ને હાથ થી થોડો કિનારી થી ગોળ બનાવી લ્યો અને પાટલા વેલણ ને તેલ લગાવી પુરી ને વણી લ્યો આમ બે  ચાર પુરી વણી ને તૈયાર કરી લ્યો ને તેલ ગરમ થાય એટલે વણેલી પુરી ગરમ તેલ માં નાખી ને તરી લ્યો આમ બધી પુરી વણી ને તરી લ્યો ને મજા લ્યો ત્રિરંગા પુરી

tiranga puri recipe notes

  • અહી તમે કાચા ગાજર અને પાલક પીસી ને નાખી શકો છો
  • પુરી માં ફ્લેવર્સ આપવા માટે લીલા મરચા અથવા લાલ મરચા કે સફેદ મરી પણ નાખી શકો છો

tiranga puri banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cravings – Be ur own Chef ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

tiranga puri recipe in gujarati

ત્રિરંગા પૂરી બનાવવાની રીત - tiranga puri banavani rit - તિરંગા પૂરી બનાવવાની રીત - tiranga puri recipe in gujarati

ત્રિરંગા પૂરી બનાવવાની રીત | tiranga puri banavani rit | તિરંગા પૂરી બનાવવાની રીત | tiranga puri recipe in gujarati

નમસ્તે મિત્રો આજ આપણે ત્રિરંગા પૂરી બનાવવાની રીત – તિરંગા પૂરી બનાવવાની રીત શીખીશું, પુરી તો બધા બનાવતા હોય છે પણ આજઆપણે ભારત દેશ ના ધ્વજ માં રહેલ ત્રણ રંગ નો ઉપયોગ કરી પુરી તૈયાર કરીશું જે ખાવા માંતો ટેસ્ટી લાગે છે સાથે જોવામાં પણ એટલી સારી લાગે છે તો ચાલો tiranga puri banavani rit – tiranga puri recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો વેલણ

Ingredients

કેસરી રંગ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો / મેંદા નો લોટ
  • 1 ચમચી સોજી
  •   2 બાફેલા કેસરી ગાજર / ટમેટા નીપ્યુરી
  • 2-3 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ

સફેદ રંગ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો / મેંદા નો લોટ
  • 1 ચમચી સોજી
  • 2-3 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ

લીલો રંગ નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉં /  મેંદા નો લોટ
  • બાફેલા પાલક ની પ્યુરી જરૂર
  • 1 ચમચી સોજી
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચી તેલ
  • તરવા માટે તેલ

Instructions

ત્રિરંગા પૂરી | tiranga puri | તિરંગા પૂરી | tiranga puri recipe

  • ત્રિરંગા પુરી બનાવવા સૌપ્રથમ આપણે રાષ્ટ્રધ્વજ  જેવા રંગ ના લોટ બાંધી લેશું ત્યારબાદ રોલ વાળી ને કટકા કરી પુરી વણી ને તેલ ગરમ કરી ગરમ તેલ માં પુરી તરી લેશું

સફેદ રંગ નો લોટ બાંધવા માટેની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં / મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સોજીઅને એક ચમચી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી કઠણલોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને એક બાજુ ઢાંકી ને મૂકો

કેસરી રંગ નો લોટ બાંધવા માટેની રીત

  • કેસરી રંગ કરવા કેસરી રંગ ને ગાજર છોલી ને કટકા કરી બાફી લ્યો અથવા ટમેટા ને પાણી મા બાફીલઈ નિતારી ઠંડા કરી લ્યો અને મિક્સર જાર માં પીસી ને મોટી ગરણી થી ગાળી લ્યો
  • એક વાસણમાં ઘઉં / મેંદા નો લોટચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સોજી અને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ ગાજર ની પ્યુરી જરૂર મુજબ નાખી મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલો લોટ એક બાજુ મૂકો

લીલા રંગનો લોટ બાંધવા માટેની રીત

  • સૌ પ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ એક ગ્લાસ પાણી માં બે ચાર મિનિટ બાફી લ્યો ને પછી ઠંડા પાણી માં નાખી દયો હવે પાણી નિતારી મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને એને પણ ગરણી થી ગાળી લ્યો
  • હવે એક વાસણમાં ઘઉં / મેંદા નો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, સોજીઅને એક ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાલક ની પ્યુરી નાખી મિક્સ કરી લ્યો અને કઠણ લોટ બાંધી લ્યો

ત્રિરંગા પુરી બનાવવાની રીત

  • ત્રણે બાંધેલા લોટ ના ગોળ બનાવી લ્યો  અને ત્રણે ગોળ ને એક સરખા વણી લ્યોઅને ત્રિરંગા જેમ પહેલા લીલો રંગ એના પર સફેદ રંગ અને એના પર કેસરી રંગ નો લોટ એક ઉપરએક મૂકો અને થોડા થોડા દબાવી લ્યો ને એક બીજા માં ચોકડી દયો ને થોડો ફેરવી લ્યો અનેપછી એક બાજુથી ગોળ ફેરવી રોલ બનાવી લ્યો અને હવે ચાકુ થી જે સાઇઝ ની પૂરી બનાવી હોયએ સાઇઝ ના લુવા કાપી લ્યો
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી લુવા ને હાથ થી થોડો કિનારીથી ગોળ બનાવી લ્યો અને પાટલા વેલણ ને તેલ લગાવી પુરી ને વણી લ્યો આમ બે  ચાર પુરી વણી ને તૈયાર કરી લ્યો ને તેલ ગરમ થાય એટલે વણેલી પુરી ગરમ તેલ માંનાખી ને તરી લ્યો આમ બધી પુરી વણી ને તરી લ્યો ને મજા લ્યો ત્રિરંગા પુરી

tiranga puri recipe notes

  • અહી તમે કાચા ગાજર અને પાલક પીસી ને નાખી શકો છો
  • પુરીમાં ફ્લેવર્સ આપવા માટે લીલા મરચા અથવા લાલ મરચા કે સફેદ મરી પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ટોમેટો સોસ બનાવવાની રીત | tomato sos banavani rit | tomato sauce recipe in gujarati

પોંક ભેળ બનાવવાની રીત | ponk bhel recipe in gujarati | ponk bhel banavani rit

સિંગ ભુજીયા બનાવવાની રીત | sing bhujia banavani rit | sing bhujia recipe in gujarati

ભાત ના શેકલા બનાવવાની રીત | bhaat na shekla banavani rit | bhaat na shekla recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ટોમેટો સોસ બનાવવાની રીત | tomato sos banavani rit | tomato sauce recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ tomato sauce banavani rit batao તો આજે ટોમેટો સોસ બનાવવાની રીત – ટામેટા સોસ બનાવવાની રેસીપી રીત શીખીશું, If you like the recipe do subscribe The Terrace Kitchen  YouTube channel on YouTube , ટામેટાનો સોસ નાના હોય કે મોટા દરેક ને પસંદ હોય છે અને  આપણે દરેક નાસ્તા સાથે લઈએ છીએ અને આજ કલ બજાર માં પણ ઘણી બ્રાન્ડ ના કેચઅપ મળતા હોય છે પણ આજ આપણે ઘરે તૈયાર કરેલ ટામેટાનો સોસ બનાવવાની રીત – tomato sos banavani rit – tomato sauce recipe in gujarati language – tomato sauce banavani recipe શીખીએ.

ટામેટા સોસ બનાવવા જરૂરી સામગ્રી

  • લાલ ટમેટા 1 કિલો
  • ખાંડ ½ કપ
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 -2 ચમચી
  • વિનેગર ¼ કપ
  • લાલ ફૂડ કલર ¼ ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ટોમેટો સોસ બનાવવાની રીત | tomato sauce recipe in gujarati language

ટોમેટો સોસ બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ટમેટા નો દાડી વાળો ભાગ કાઢી ચાર મોટા કટકામાં બધા ટમેટા કાપી લ્યો  કાપેલા ટમેટા ને કુકર માં નાખી એમાં પોણો કપ પાણી નાખી કુકર બંધ કરી મિડીયમ તાપે ત્રણ ચાર સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ટમેટા ને ઠંડા થવા દયો ટમેટા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખી પીસી પ્યુરી કરી લ્યો પીસેલા ટમેટા ને ગરણી થી ગાળી લ્યો અને ગેસ ચાલુ કરી એક જાડા તળિયાવાળી કડાઈમાં ટમેટા પ્યુરી નાખો ને હલાવી લ્યો ઉકળવા દયો

ટમેટા ની પ્યુરી ઉકળવા લાગે એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી દસ પંદર મિનિટ ઉકળવા દયો ને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો સોસ થોડો ઘટ્ટ થાય એટલે એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એક વાટકા માં કોર્ન ફ્લોર અને ત્રણ ચાર ચમચી પાણી નાખી સ્લરી બનાવી લ્યો અને કેચઅપ માં તૈયાર કરેલ કોર્ન ફ્લોર ની સ્લરી નાખી મિક્સ કરી લ્યો અને બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો જેથી કોર્ન ફ્લોર ની કચાસ દૂર થઈ જાય ને સોસ ઘટ્ટ થઈ જાય છેલ્લે એમાં લાલ ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો

સોસ ને પ્લેટ માં અડધી ચમચી કેચઅપ નાખી ને પ્લેટ ને નમાવો જો ઝડપ થી ફેલાય નહિ તો કેચઅપ તૈયાર છે અને ગેસ બંધ કરી કેચઅપ ને ઠંડો થવા દયો  કેચઅપ ઠંડો થાય એટલે કાંચની બરણી માં ભરી ફ્રીઝ માં મૂકો અને મહિના સુંધી મજા લ્યો ટામેટાનો સોસ

tomato sauce recipe in gujarati notes

  • અહી તમે કેચઅપ ને ઘણો લાંબો સમય સાંચવવા માંગતા હો તો સોડિયમ બેન્ઝોટે (sodium benzoate) ની અડધી ચમચી ગરમ પાણીમાં મિક્સ કરી ને નાખવી
  • લાલ ફૂડ કલર ના નાખવો હોય તો ટમેટા બાફતી વખતે એમાં અડધું બીટ સુધારી ને નાખી શકો છો

ટામેટાનો સોસ બનાવવાની રીત | ટામેટા સોસ બનાવવાની રેસીપી | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

tomato sos banavani rit | ટામેટા સોસ બનાવવાની રીત | tomato sauce banavani rit recipe

ટોમેટો સોસ બનાવવાની રીત - tomato sos banavani rit - tomato sauce recipe in gujarati language - tomato sauce banavani rit batao - tomato sauce banavani recipe - ટામેટાનો સોસ બનાવવાની રીત - ટામેટા સોસ બનાવવાની રેસીપી - ટામેટા સોસ બનાવવાની રીત

ટોમેટો સોસ બનાવવાની રીત | tomato sos banavani rit | ટામેટાનો સોસ બનાવવાની રીત | ટામેટા સોસ બનાવવાની રેસીપી | ટામેટા સોસ બનાવવાની રીત | tomato sauce recipe in gujarati language | tomato sauce banavani rit batao | tomato sauce banavani recipe

નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ tomato sauce banavani rit batao તોઆજે ટોમેટો સોસ બનાવવાની રીત – ટામેટા સોસ બનાવવાની રેસીપી રીત શીખીશું, ટામેટાનો સોસ નાના હોય કે મોટા દરેક ને પસંદ હોય છે અને  આપણે દરેક નાસ્તા સાથે લઈએ છીએ અનેઆજ કલ બજાર માં પણ ઘણી બ્રાન્ડ ના કેચઅપ મળતા હોય છે પણ આજ આપણે ઘરે તૈયાર કરેલ ટામેટાનો સોસ બનાવવાની રીત – tomato sos banavani rit – tomato sauce recipe in gujarati language – tomato sauce banavani recipe શીખીએ
4.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 45 minutes
Total Time: 55 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

ટામેટા સોસ બનાવવા જરૂરી સામગ્રી

  • લાલ ટમેટા 1 કિલો
  • ખાંડ ½ કપ
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • વિનેગર ¼ કપ
  • લાલ ફૂડ કલર ¼ ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

ટોમેટો સોસ | ટામેટાનો સોસ | ટામેટા સોસ | tomato sos | tomato sauce recipe | tomato sauce

  • ટોમેટો સોસ બનાવવા સૌપ્રથમ ટમેટા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ટમેટાનો દાડી વાળો ભાગ કાઢી ચાર મોટા કટકામાં બધા ટમેટા કાપી લ્યો  કાપેલા ટમેટા ને કુકર માં નાખી એમાં પોણો કપ પાણી નાખી કુકર બંધ કરી મિડીયમતાપે ત્રણ ચાર સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
  • કુકરમાંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ટમેટા ને ઠંડા થવા દયો ટમેટા ઠંડા થાય એટલે મિક્સરજાર માં નાખી પીસી પ્યુરી કરી લ્યો પીસેલા ટમેટા ને ગરણી થી ગાળી લ્યો અને ગેસ ચાલુકરી એક જાડા તળિયાવાળી કડાઈમાં ટમેટા પ્યુરી નાખો ને હલાવી લ્યો ઉકળવા દયો
  • ટમેટાની પ્યુરી ઉકળવા લાગે એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરી દસ પંદર મિનિટ ઉકળવા દયો ને વચ્ચે વચ્ચે થોડી થોડી વારે હલાવતા રહો સોસ થોડો ઘટ્ટથાય એટલે એમાં વિનેગર નાખી મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ એક વાટકા માં કોર્ન ફ્લોર અને ત્રણ ચાર ચમચી પાણી નાખી સ્લરી બનાવી લ્યો અને કેચઅપમાં તૈયાર કરેલ કોર્ન ફ્લોર ની સ્લરી નાખી મિક્સ કરી લ્યો અને બીજી પાંચ મિનિટ ચડાવીલ્યો જેથી કોર્ન ફ્લોર ની કચાસ દૂર થઈ જાય ને સોસ ઘટ્ટ થઈ જાય છેલ્લે એમાં લાલ ફૂડ કલરનાખી મિક્સ કરી લ્યો
  •   સોસ ને પ્લેટ માં અડધી ચમચી કેચઅપ નાખી ને પ્લેટ ને નમાવો જોઝડપ થી ફેલાય નહિ તો કેચઅપ તૈયાર છે અને ગેસ બંધ કરી કેચઅપ ને ઠંડો થવા દયો કેચઅપ ઠંડો થાય એટલે કાંચની બરણી માં ભરી ફ્રીઝ માં મૂકો અનેમહિના સુંધી મજા લ્યો ટામેટાનો સોસ

tomato sauce recipe in gujarati notes

  • અહી તમે કેચઅપ ને ઘણો લાંબો સમય સાંચવવા માંગતા હો તો સોડિયમ બેન્ઝોટે (sodium benzoate) ની અડધી ચમચી ગરમ પાણીમાં મિક્સ કરી ને નાખવી
  • લાલફૂડ કલર ના નાખવો હોય તો ટમેટા બાફતી વખતે એમાં અડધું બીટ સુધારી ને નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પોંક ભેળ બનાવવાની રીત | ponk bhel recipe in gujarati | ponk bhel banavani rit

મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit | mula nu shaak recipe in gujarati

મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe | makai na lot nu khichu

બાજરી મેથી ની પુરી બનાવવાની રીત | bajra methi ni puri banavani rit | bajra methi ni puri recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લાલ મરચાની ચટણી બનાવવાની રીત | lal marcha ni chatni | lal marcha ni chutney

નમસ્તે મિત્રો આજે આપણે લાલ મરચાની ચટણી બનાવવાની રીત – Lal marcha ni chatni banavani rit gujarati ma શીખીશું, If you like the recipe do subscribe Bhusanur.cooking  YouTube channel on YouTube , લાલ મરચા ની ચટણી દરેક ઘર માં અલગ અલગ રીતે બનતી હોય છે ઘણા લોકો સૂકા લાલ મરચા પાણીમાં પલાળી ને ચટણી બનાવે તો ઘણા લાલ મરચાના પાઉડર માંથી ચટણી બનાવતા હોય છે પણ આજ આપણે તાજા લાલ મરચા માંથી ટેસ્ટી ને રોટલી, પરોઠા, રોટલા કે ભાત સાથે કે કોઈ પણ નાસ્તા સાથે ખાઈ શકાય એવી Lal marchani chatni recipe in gujarati – Lal marcha ni chutney recipe in gujarati શીખીએ.

લાલ મરચાની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • તાજા લાલ મરચા 250 ગ્રામ
  • લીંબુનો રસ 3-4 ચમચી
  • લસણ ની કણીઓ 30-35
  • સ્વાદ મુજબ મીઠું
  • મેથી દાણા 1 ચમચી
  • જીરું 1 ચમચી

ચટણી ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 4-5 ચમચી
  • રાઈ 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10

લાલ મરચાની ચટણી બનાવવાની રીત | Lal marcha ni chatni gujarati ma

Lal marcha ni chatni – લાલ મરચા ની ચટણી બનાવવા મરચા ને સાફ કરી લેશું અને લસણ ની કણી ને પણ છાલ ઉતરી સાફ કરી લેશું ત્યાર બાદ બધી સામગ્રી ને પીસી લઈ એને વઘાર કરી ચટણી તૈયાર કરીશું

લાલ મરચા ની ચટણી બનાવવાની રીત

લાલ મરચા ની ચટણી બનાવવા સૌ પ્રથમ આપણે મરચા ને ધોઇ સાફ કરી લઈ નિતારી ને કપડા થી કોરા કરી લેશું ત્યાર બાદ મરચા ની  દાડી કાઢી લેશું

હવે ગેસ પર એક કડાઈમાં મેથી ના દાણા ને ધીમા તાપે બે મિનિટ કે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લઈ ખરલ કે મિક્સર જાર માં નાખી પીસી ને પાઉડર કરી લેશું

હવે મિક્સર જારમાં લાલ મરચા, લસણ ની કણી, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠુ, મેથી પાઉડર, જીરું નાખી પીસી લેશું ને ત્યાર બાદ પીસવા જરૂર લાગે તો ને ચાર ચમચી પાણી નાખી ચટણી ને સ્મુથ પીસી લેવી અને એક વાસણમાં કાઢી લ્યો

લાલ મરચાની ચટણી નો વઘાર કરવાની રીત

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ચટણી માં નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે લાલ મરચા ની ચટણી

lal marchani chatni recipe in gujarati notes

  • અહી તમે તાજા લાલ મરચા લ્યો એ જાડી છાલ વારા આવે એ લેશો તો ચટણી વધારે તીખી નહિ બને
  • જો તમને બાળકો માટે બનાવી હોય તો અહી તમે લાલ કેપ્સીકમ પણ વાપરી શકો છો
  • ચટણી તૈયાર થઈ જાય પછી ફ્રીઝ માં મૂકવી જેથી લાંબો સમય ખાઈ શકાય

Lal marcha ni chatni banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhusanur.cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Lal marchani chatni recipe in gujarati | Lal marcha ni chutney recipe in gujarati

લાલ મરચાની ચટણી - લાલ મરચાની ચટણી બનાવવાની રીત - lal marcha ni chatni - lal marcha ni chutney - lal marcha ni chatni banavani rit - lal marcha ni chatni gujarati ma - lal marchani chatni recipe in gujarati - lal marcha ni chutney recipe in gujarati

લાલ મરચાની ચટણી બનાવવાની રીત | lal marcha ni chatni banavani rit | lal marcha ni chatni gujarati ma | lal marchani chatni recipe in gujarati | lal marcha ni chutney recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લાલ મરચાની ચટણી બનાવવાની રીત – Lal marcha ni chatni banavani rit gujarati ma શીખીશું, લાલ મરચા ની ચટણી દરેક ઘર માં અલગ અલગ રીતે બનતી હોય છે ઘણા લોકો સૂકા લાલમરચા પાણીમાં પલાળી ને ચટણી બનાવે તો ઘણા લાલ મરચાના પાઉડર માંથી ચટણી બનાવતા હોય છેપણ આજ આપણે તાજા લાલ મરચા માંથી ટેસ્ટી ને રોટલી, પરોઠા,રોટલા કે ભાત સાથે કે કોઈ પણ નાસ્તા સાથે ખાઈ શકાય એવી Lal marchani chatni recipe in gujarati – Lal marchani chutney recipe in gujarati શીખીએ
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

લાલ મરચાની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 250 ગ્રામ તાજા લાલ મરચા
  • 3-4 ચમચી લીંબુનો રસ
  • 30-35 લસણની કણીઓ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી મેથી દાણા
  • 1 ચમચી જીરું

ચટણીના વઘાર માટેની સામગ્રી

  • 4-5 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી હિંગ
  • 8-10 મીઠા લીમડાના પાન

Instructions

લાલ મરચાની ચટણી | lal marcha ni chatni | lal marcha ni chutney | lal marchani chatni recipe | lal marcha ni chutney recipe

  • લાલ મરચા ની ચટણી બનાવવા મરચા ને સાફ કરી લેશું અને લસણ ની કણી ને પણ છાલ ઉતરી સાફ કરી લેશું ત્યાર બાદ બધી સામગ્રી ને પીસી લઈ એને વઘાર કરી ચટણી તૈયાર કરીશું

લાલ મરચા ની ચટણી બનાવવાની રીત

  • લાલ મરચા ની ચટણી બનાવવા સૌ પ્રથમ આપણે મરચા ને ધોઇ સાફ કરી લઈ નિતારી ને કપડા થી કોરા કરી લેશું ત્યાર બાદ મરચા ની  દાડી કાઢી લેશું
  • હવે ગેસ પર એક કડાઈમાં મેથી ના દાણા ને ધીમા તાપે બે મિનિટ કે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકીલઈ ખરલ કે મિક્સર જાર માં નાખી પીસી ને પાઉડર કરી લેશું
  • હવે મિક્સર જારમાં લાલ મરચા, લસણ ની કણી, લીંબુનો રસ, સ્વાદમુજબ મીઠુ, મેથી પાઉડર, જીરું નાખી પીસી લેશું ને ત્યાર બાદ પીસવા જરૂર લાગે તો ને ચાર ચમચી પાણી નાખી ચટણી ને સ્મુથ પીસી લેવી અને એક વાસણમાં કાઢી લ્યો

લાલ મરચાની ચટણી નો વઘાર કરવાની રીત

  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવોત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી ગેસ બંધ કરી તૈયાર વઘાર ને ચટણી માંનાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે લાલ મરચા ની ચટણી

lal marchani chatni recipe in gujarati notes

  • અહી તમે તાજા લાલ મરચા લ્યો એ જાડી છાલ વારા આવે એ લેશો તો ચટણી વધારે તીખી નહિ બને
  • જો તમને બાળકો માટે બનાવી હોય તો અહી તમે લાલ કેપ્સીકમ પણ વાપરી શકો છો
  • ચટણી તૈયાર થઈ જાય પછી ફ્રીઝ માં મૂકવી જેથી લાંબો સમય ખાઈ શકાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘી બનાવવાની રીત | ghee banavani rit | ghee recipe in gujarati

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit | dal chokha dokla recipe in gujarati

દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત | દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત | dal fry jeera rice recipe in gujarati | dal tadka jeera rice recipe

બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni wafer banavani rit | bataka ni wafer recipe in gujarati | bataka ni vefar banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પોંક ભેળ બનાવવાની રીત | ponk bhel recipe in gujarati | ponk bhel banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પોંક ભેળ બનાવવાની રીત – ponk bhel banavani rit શીખીશું, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube , પોંક તો આપને બધાએ ખાધો જ હસે ખેતર કે વાડીમાં જુવાર કે ઘઉં ના છોડ પર નાના નાના કણસલા આવે એમાં દાણા ભરાય ને દાણા જ્યારે કાચા હોય ત્યારે જ એના કણસલા ને તોડી એને શેકી ને એના દાણા કાઢી ને ખાવાથી જે સ્વાદ આવે એ ક્યારે ના ભૂલાય આ પોંક ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ખવાતા હોય છે આજ આપણે એમાંથી ભેલ બનાવી તૈયાર કરીશું તો ચાલો ponk bhel recipe in gujarati  શીખીએ.

પોંક ભેળ બનાવવા જરૂરી સામગ્રી | પોંક ભેલ બનાવવાની રીત

  • કાચા જુવાર ના દાણા 1 ½ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણું સુધારેલ ટમેટા 1
  • બાફેલા બટાકા ના કટકા 2
  • કાચી કેરી / આમચૂર પાઉડર 1 ચમચી
  • પાપડી પુરી 5-7
  • મીઠી ચટણી 3-4 ચમચી
  • લીલી ચટણી 1-2 ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીલું લસણ ઝીણું સમારેલું 2 ચમચી
  • દહી 1 ચમચી
  • ઝીણી સેવ 3-4 ચમચી

પોંક ભેળ બનાવવાની રીત

પોંક ભેલ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં કાચા જુવાર ના દાણા લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સુધારેલ ટમેટા, એકાદ બાફેલા બટાકા ના કટકા અને એક બાફેલ બટાકા ને મેસ કરી નાખો

હવે એમાં જો હોય તો કાચી કેરી  ઝીણી સુધારેલી નાખો ને જો કાચી કેરી ના હોય તો આમચૂર પાઉડર , ત્રણ ચાર  પાપડી પુરી  ને ક્રસ કરી નાખો સાથે મીઠી ચટણી,લીલી ચટણી,ચાર્ટ મસાલો,લીલા ધાણા સુધારેલા,મીઠું સ્વાદ મુજબ, લીલું લસણ ઝીણું સમારેલું 2 ચમચી, લીંબુનો રસ, દહી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને ચાખી લ્યો જો જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી લ્યો

હવે સર્વીંગ બાઉલ માં કાઢી ઉપરથી ચાર્ટ મસાલો ચપટી છાંટો ને પાપડી પુરી ને ઝીણી સેવ છાંટી ને મજા લ્યો પોંક ભેલ

ponk bhel recipe in gujarati notes

અહીં તમે જુવાર શિવાય ના પણ પોંક નો ઉપયોગ કરી શકો છો

તમે ઇચ્છો તો પોંક ને કડાઈ માં  બીજી વખત ભેલ બનાવતા પહેલા થોડો શેકી પણ શકો છો

જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા

ponk bhel banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ponk bhel recipe in gujarati

પોંક ભેળ બનાવવાની રીત - ponk bhel recipe - ponk bhel recipe in gujarati - ponk bhel banavani rit

પોંક ભેળ બનાવવાની રીત | ponk bhel recipe | ponk bhel recipe in gujarati | ponk bhel banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પોંક ભેળ બનાવવાની રીત – ponk bhel banavani rit શીખીશું,, પોંક તો આપને બધાએ ખાધો જ હસે ખેતરકે વાડીમાં જુવાર કે ઘઉં ના છોડ પર નાના નાના કણસલા આવે એમાં દાણા ભરાય ને દાણા જ્યારે કાચા હોય ત્યારે જ એના કણસલા ને તોડી એને શેકી ને એના દાણા કાઢી ને ખાવાથી જે સ્વાદઆવે એ ક્યારે ના ભૂલાય આ પોંક ને અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ખવાતા હોય છે આજ આપણેએમાંથી ભેલ બનાવી તૈયાર કરીશું તો ચાલો ponk bhel recipe in gujarati  શીખીએ
No ratings yet
Prep Time: 19 minutes
Total Time: 19 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

પોંક ભેળ બનાવવા જરૂરી સામગ્રી | પોંક ભેલ બનાવવાની રીત

  • કપ કાચા જુવાર ના દાણા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણું સુધારેલ ટમેટા
  • 2 બાફેલા બટાકા ના કટકા
  • 1 ચમચી કાચી કેરી / આમચૂર પાઉડર
  • 5-7 પાપડી પુરી
  • 3-4 ચમચી મીઠી ચટણી
  • 1-2 ચમચી લીલી ચટણી
  • ચાર્ટ મસાલો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી દહી
  • 3-4 ચમચી ઝીણી સેવ

Instructions

પોંક ભેળ | ponk bhel | ponk bhel recipe

  • પોંક ભેલ બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં કાચા જુવાર ના દાણા લ્યો ત્યાર બાદ એમાં ઝીણીસુધારેલી ડુંગળી, ઝીણું સુધારેલ ટમેટા, એકાદ બાફેલા બટાકા ના કટકા અનેએક બાફેલ બટાકા ને મેસ કરી નાખો
  • હવે એમાં જો હોય તો કાચી કેરી  ઝીણી સુધારેલી નાખો ને જો કાચી કેરીના હોય તો આમચૂર પાઉડર , ત્રણ ચાર  પાપડી પુરી  ને ક્રસ કરી નાખો સાથે મીઠી ચટણી,લીલી ચટણી,ચાર્ટ મસાલો,લીલા ધાણાસુધારેલા,મીઠું સ્વાદ મુજબ, લીલું લસણ ઝીણુંસમારેલું 2 ચમચી, લીંબુનો રસ, દહી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ને ચાખી લ્યો જો જરૂર લાગે તો મીઠું નાંખીમિક્સ કરી લ્યો
  • હવે સર્વીંગ બાઉલ માં કાઢી ઉપરથી ચાર્ટ મસાલો ચપટી છાંટો ને પાપડી પુરી ને ઝીણી સેવ છાંટીને મજા લ્યો પોંક ભેલ

ponk bhel recipe in gujarati notes

  • અહીં તમે જુવાર શિવાય ના પણ પોંક નો ઉપયોગ કરી શકો છો
  • તમે ઇચ્છો તો પોંક ને કડાઈ માં  બીજી વખત ભેલ બનાવતા પહેલા થોડો શેકીપણ શકો છો
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit

મિક્સ વેજીટેબલ ભજીયા બનાવવાની રીત | mix vegetable bhajiya banavani rit | mix vegetable bhajiya recipe in gujarati

ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત | bharela marcha na bhajiya banavani rit | bharela marcha na bhajiya recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ઘી બનાવવાની રીત | ghee banavani rit | ghee recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઘી બનાવવાની રીત – ghee banavani rit gujarati ma શીખીશું. ઘરે બનાવેલ ઘી ખાવા માં ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe Skinny Recipes YouTube channel on YouTube , અને આજ કલ ઘી ઘણા લોકો ખાતા થયેલ છે ઘી ખાવા ના ઘણા ફાયદા આજ કલ વાંચવા મળતા હોય બધા ઘી ને પસંદ કરતા થઈ ગયા છે ઘી બે પ્રકારના હોય છે એક ભેંસ ના દૂધ માંથી બનતું ઘી જે સફેદ હોય છે અને બીજું ગાય ના દૂધ માંથી બનતું ઘી જે થોડું પીળું બનતું હોય છે તો આજ આપણે ઘરે ghee recipe in gujarati શીખીએ.

ઘી બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધ ની મલાઈ  10-15 દિવસ
  • દહી 1 કપ
  • મીઠું  ¼ ચમચી

ઘી બનાવવાની રીત | ghee banavani rit gujarati ma

દૂધની મલાઈ માંથી ઘી બનાવવા સૌપ્રથમ દૂધ ને એક ઉભરા સુંધી ફૂલ તાપે ગરમ કરી લ્યો ત્યાર બાદ ધીમા તાપે અડધો કલાક ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી દૂધ ને ઠંડુ થવા દયો ત્યાર બાદ ફ્રીઝ માં ત્રણ ચાર કલાક મૂકી દયો ચાર કલાક પછી દૂધ પર જામેલી મલાઈ કાઢી ને ફ્રીજર માં મૂકો આમ ઓછા માં ઓછા પંદર દિવસની મલાઈ ભેગી કરી લ્યો

પંદર દિવસ પછી મલાઈ ને ફ્રીજર માંથી કાઢી ઠંડક નીકળવા દયો ઠંડક નીકળી જાય એટલે એમાં દહી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ( જો શિયાળા માં નાખો તો વધુ દહી નાખવું ને હો ઉનાળા માં નાખો તો ઓછી દહી નાખવું) ત્યાર બાદ મલાઈ ને આખી રાત કે સાત આઠ કલાક ઢાંકી ને મૂકો

આઠ કલાક બાદ મિક્સર જારમાં જામેલ મલાઈ  અડધી નાખો સાથે જરૂર મુજબ પાણી અને મીઠું નાખી પીસી માખણ અલગ કરી લ્યો આમ થોડી થોડી મલાઈ પીસી માખણ અલગ કરી લ્યો ત્યાર બાદ માખણ માં ત્રણ ચાર વખત પાણી નાખી મિક્સ કરી માખણ માંથી છાસ કાઢી લ્યો

માખણ માંથી ઘી બનાવવાની રીત | makhan mathi ghee banavani rit

માખણ માંથી ઘી બનાવવા એક મોટી જાડા તળિયાવાળી કડાઈમાં માખણ નાખો ને મિડીયમ તાપે હલાવતા રહી ઘી અલગ થાય કડાઈ માં નીચે લાલ રંગ નું કીટું થઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ( ઘી માં ઉભરા વધારે આવે છે તો ધ્યાન રહે ઉભરાઈ ને બહાર ના આવે એટલે થોડી થોડી વારે હલાવતા રહેવું)

ઘી બરોબર અલગ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઘી ને થોડું ઠંડું થવા દયો ને થોડું ઠંડું થાય એટલે ગરણી થી ગાળી લ્યો ને મજા લ્યો શુધ્ધ ઘી

ghee recipe in gujarati notes

તમે ઇચ્છો તો મીઠા વગર પણ ઘી તૈયાર કરી શકો છો પણ મીઠા વાળા ઘી નો સ્વાદ ખૂબ સારો આવે છે

તાજી તાજી મલાઈ માંથી માખણ બનાવેલ હોય તો એમાં બનતી છાસ નો ઉપયોગ તમે જમવા માં કરી શકો છો પણ ઘણા દિવસ ની મલાઈ હોય તો એવી છાસ નો ઉપયોગ જમવા માં ના કરવો એનો ઉપયોગ તમે મીઠા લીમડાના ઝાડ માં કે વાળ સ્મુથ કરવા વાળ માં નાખી કરી શકો છો

ghee banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ghee recipe in gujarati

ઘી બનાવવાની રીત - ghee banavani rit - ghee banavani rit gujarati ma - ghee recipe in gujarati

ઘી બનાવવાની રીત | ghee banavani rit | ghee recipe in gujarati | ghee banavani rit gujarati ma

નમસ્તે મિત્રો આજે આપણે ઘી બનાવવાની રીત – ghee banavani rit gujarati ma શીખીશું. ઘરે બનાવેલ ઘી ખાવા માં ટેસ્ટી લાગે છે, અને આજ કલ ઘી ઘણાલોકો ખાતા થયેલ છે ઘી ખાવા ના ઘણા ફાયદા આજ કલ વાંચવા મળતા હોય બધા ઘી ને પસંદ કરતા થઈ ગયા છે ઘી બે પ્રકારના હોય છે એક ભેંસ ના દૂધ માંથી બનતું ઘી જે સફેદ હોય છે અનેબીજું ગાય ના દૂધ માંથી બનતું ઘી જે થોડું પીળું બનતું હોય છે તો આજ આપણે ઘરે ghee recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 25 minutes
Cook Time: 35 minutes
Resting time: 5 hours
Total Time: 6 hours
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયાવાળી મોટી કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ઘી બનાવવા જરૂરી સામગ્રી

  • 10-15 દિવસ દૂધની મલાઈ 
  • 1 કપ દહી
  • ¼ ચમચી મીઠું 

Instructions

મલાઈ માંથી ઘી બનાવવાની રીત| દૂધની મલાઈ માંથી ઘી બનાવવાની રીત | malai methi gheebanavani rit

  • દૂધની મલાઈ માંથી ઘી બનાવવા સૌપ્રથમ દૂધ ને એક ઉભરા સુંધી ફૂલ તાપેગરમ કરી લ્યો ત્યાર બાદ ધીમા તાપે અડધો કલાક ઉકળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી દૂધ નેઠંડુ થવા દયો ત્યાર બાદ ફ્રીઝ માં ત્રણ ચાર કલાક મૂકી દયો ચાર કલાક પછી દૂધ પર જામેલીમલાઈ કાઢી ને ફ્રીજર માં મૂકો આમ ઓછા માં ઓછા પંદર દિવસની મલાઈ ભેગી કરી લ્યો
  • પંદર દિવસ પછી મલાઈ ને ફ્રીજર માંથી કાઢી ઠંડક નીકળવા દયો ઠંડક નીકળી જાય એટલે એમાં દહી નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ( જો શિયાળા માં નાખો તો વધુ દહી નાખવું ને હો ઉનાળા માં નાખો તો ઓછી દહી નાખવું) ત્યાર બાદ મલાઈ ને આખી રાત કે સાત આઠ કલાક ઢાંકી ને મૂકો
  • આઠ કલાક બાદ મિક્સર જારમાં જામેલ મલાઈ  અડધી નાખો સાથે જરૂર મુજબ પાણી અને મીઠું નાખી પીસી માખણ અલગ કરી લ્યો આમ થોડી થોડી મલાઈ પીસી માખણ અલગ કરી લ્યો ત્યારબાદ માખણ માં ત્રણ ચાર વખત પાણી નાખી મિક્સ કરી માખણ માંથી છાસ કાઢી લ્યો

માખણ માંથી ઘી બનાવવાની રીત| makhan mathi ghee banavani rit

  • માખણ માંથી ઘી બનાવવા એક મોટી જાડા તળિયાવાળી કડાઈમાં માખણ નાખો ને મિડીયમ તાપે હલાવતા રહી ઘી અલગ થાય કડાઈ માં નીચે લાલ રંગ નું કીટું થઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ( ઘી માં ઉભરા વધારે આવે છે તો ધ્યાન રહે ઉભરાઈ ને બહાર ના આવે એટલે થોડી થોડીવારે હલાવતા રહેવું)
  • ઘી બરોબર અલગ થઈ જાય એટલે ગેસ બંધ કરી ઘી ને થોડું ઠંડું થવા દયો ને થોડું ઠંડું થાય એટલે ગરણીથી ગાળી લ્યો ને મજા લ્યો શુધ્ધ ઘી

ghee recipe in gujarati notes

  • તમે ઇચ્છો તો મીઠા વગર પણ ઘી તૈયાર કરી શકોછો પણ મીઠા વાળા ઘી નો સ્વાદ ખૂબ સારો આવે છે
  • તાજી તાજી મલાઈ માંથી માખણ બનાવેલ હોય તો એમાંબનતી છાસ નો ઉપયોગ તમે જમવા માં કરી શકો છો પણ ઘણા દિવસ ની મલાઈ હોય તો એવી છાસ નોઉપયોગ જમવા માં ના કરવો એનો ઉપયોગ તમે મીઠા લીમડાના ઝાડ માં કે વાળ સ્મુથ કરવા વાળમાં નાખી કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લાલ મરચા નુ અથાણુ | lal marcha nu athanu banavani rit | lal marcha nu athanu recipe in gujarati

કોબીજ બટાકા વટાણા નું શાક | pan kobi batata nu shaak banavani rit | kobi batata vatana nu shaak banavani rit

દલીયા ખીચડી બનાવવાની રીત | daliya khichadi banavani rit | daliya khichadi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત – lili makai ni cutlet banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Nirmla Nehra YouTube channel on YouTube , આ કટલેસ આપણે હેલ્થી બનાવવા એને તરિશું નહિ પણ બાફી ને એક બે ચમચી તેલ માં શેકી ને તૈયાર કરીશું જે ખાવા માં એકદમ સ્વાદિષ્ટ લાગશે તો ચાલો lili makai ni cutlet recipe in gujarati શીખીએ.

લીલી મકાઈ ની કટલેસ બનાવવા જરૂરી સામગ્રી

  • મકાઈ ના ડોડા 2
  • ઝીણા સમારેલા ગાજર 2
  • ઝીણું સમારેલું કેપ્સીકમ 1
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 2-3
  • બેસન 5-6 ચમચી
  • ચોખાનો લોટ 4-5 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • હળદર ¼ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit

લીલી મકાઈ ની કટલેસ બનાવવા માટે સૌ પ્રથમ મકાઈ ને સાફ કરી પાણી થી ધોઈ લ્યો ને ચાકુ કે પીલર વડે  સુધારી લ્યો અથવા છીણી વડે કાઢી લ્યો,

ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ગાજર, કેપ્સીકમ, આદુ લસણની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, હિંગ, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં ચાળી રાખેલ બેસન અને ચોખાનો લોટ નાખી  (અહી તમે મકાઈ નો લોટ પણ નખી શકો છો) બરોબર મસળી ને મિક્સ કરી લ્યો અને દસ મિનિટ માં શાક માંથી નીકળતા પાણી થી લોટ બરોબર બંધાઈ જસે,

ત્યાર બાદ એની કટલેસ બનાવી લ્યો  ( જો મિશ્રણ નરમ લાગે તો બીજી એક બે ચમચી બેસન કે ચોખા નો લોટ નાખી શકો છો) એક કરી મનગમતા આકાર કે ગોળ કટલેસ તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને હવે ચારણી માં તેલ લગાવી લ્યો અને એમાં થોડી થોડી દૂરકટલેસ મૂકી દયો ને ચારણી ને કડાઈ માં મૂકી પંદર મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો ત્યાર બાદ બહાર કાઢી થોડા ઠંડી થવા દયો અને ત્યાર બાદ કાઢી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો  તેલ ગરમ થાય એટલે એમાં કટલેસ મૂકી ને મિડીયમ તાપે ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો લીલી મકાઈ ની કટલેસ

lili makai ni cutlet recipe notes

આ કટલેસ ને તમે બાફી લીધા બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી ને બે ત્રણ દિવસ સાચવી શકો છો ને જ્યારે ખાવી હોય ત્યારે એક બે ચમચી તેલ માં શેકી ને ખાઈ શકો છો

આ કટલેસ માં તમે આ સિવાય તમારી પસંદ ના શાક પણ નાખી શકો છો

કટલેસ ને જો બાફવી ના હોય તો સીધી તવી કે કડાઈ માં શેકી ને પણ તૈયાર કરી શકો છો

જો તમે ઈચ્છો તો મકાઈ નો લોટ પણ નાખી શકો છો

lili makai ni cutlet recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lili makai ni cutlet recipe in gujarati

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત - lili makai ni cutlet banavani rit - lili makai ni cutlet recipe - lili makai ni cutlet recipe in gujarati - લીલી મકાઈ ની કટલેસ - lili makai ni cutlet - lili makai ni cutlet recipe

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit | lili makai ni cutlet recipe | lili makai ni cutlet recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત – lili makai ni cutlet banavani rit શીખીશું, આ કટલેસ આપણે હેલ્થી બનાવવા એને તરિશું નહિ પણ બાફી ને એક બે ચમચી તેલ માં શેકી ને તૈયાર કરીશું જે ખાવા માં એકદમ સ્વાદિષ્ટ લાગશે તો ચાલો lili makai ni cutlet recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરિયું
  • 1 કડાઈ

Ingredients

લીલી મકાઈ ની કટલેસ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 મકાઈના ડોડા
  • 2 ઝીણા સમારેલા ગાજર
  • 1 ઝીણું સમારેલું કેપ્સીકમ
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 2-3 ઝીણા સમારેલા લીલાં મરચાં
  • 5-6 ચમચી બેસન
  • 4-5 ચમચી ચોખાનો લોટ
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી સંચળ
  • 1-2 ચપટી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

Instructions

લીલી મકાઈ ની કટલેસ | lili makai ni cutlet | lili makai ni cutlet recipe | lili makai ni cutlet recipe in gujarati

  • લીલી મકાઈ ની કટલેસ બનાવવા માટે સૌ પ્રથમ મકાઈ ને સાફ કરીપાણી થી ધોઈ લ્યો ને ચાકુ કે પીલર વડે  સુધારી લ્યો અથવા છીણી વડે કાઢી લ્યો,
  • ત્યારબાદ એમાં ઝીણા સમારેલા ગાજર, કેપ્સીકમ, આદુ લસણની પેસ્ટ, લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, લાલમરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર,આમચૂર પાઉડર, ગરમ મસાલો, હિંગ, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં ચાળી રાખેલ બેસન અને ચોખાનો લોટ નાખી  (અહી તમે મકાઈ નો લોટ પણ નખી શકોછો) બરોબર મસળી ને મિક્સ કરી લ્યો અને દસ મિનિટ માં શાક માંથીનીકળતા પાણી થી લોટ બરોબર બંધાઈ જસે,
  • ત્યારબાદ એની કટલેસ બનાવી લ્યો  ( જો મિશ્રણ નરમ લાગે તો બીજી એક બે ચમચી બેસન કે ચોખા નો લોટ નાખી શકો છો) એક કરી મનગમતા આકારકે ગોળ કટલેસ તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં કાંઠો મૂકી બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને હવે ચારણી માં તેલ લગાવી લ્યો અને એમાં થોડી થોડી દૂરકટલેસ મૂકી દયો ને ચારણી ને કડાઈ માં મૂકી પંદર મિનિટ ઢાંકીને ચડાવી લ્યો ત્યાર બાદ બહાર કાઢી થોડા ઠંડી થવા દયો અને ત્યાર બાદ કાઢી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો  તેલ ગરમ થાય એટલે એમાં કટલેસ મૂકી ને મિડીયમ તાપે ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદકાઢી લ્યો ને ગરમ ગરમ સર્વ કરો લીલી મકાઈ ની કટલેસ

lili makai ni cutlet recipe notes

  • આ કટલેસને તમે બાફી લીધા બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી ને બે ત્રણ દિવસ સાચવી શકો છો ને જ્યારે ખાવી હોય ત્યારે એક બે ચમચી તેલ માં શેકી ને ખાઈ શકો છો
  • આ કટલેસમાં તમે આ સિવાય તમારી પસંદ ના શાક પણ નાખી શકો છો
  • કટલેસને જો બાફવી ના હોય તો સીધી તવી કે કડાઈ માં શેકી ને પણ તૈયાર કરી શકો છો
  • જો તમે ઈચ્છો તો મકાઈ નો લોટ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બાફેલ બટાકા નો નાસ્તો બનાવવાની રીત | bafela bataka no nasto banavani rit | Bafela bataka no nasato recipe in gujarati

બાજરી ના અપ્પમ બનાવવાની રીત | bajri na appam recipe in gujarati | bajri na appam banavani rit

ફુલાવર ના પરોઠા બનાવવાની રીત | fulavar na parotha banavani rit | flower paratha recipe in gujarati

ભરેલા મરચા ના ભજીયા બનાવાની રીત | bharela marcha na bhajiya banavani rit | bharela marcha na bhajiya recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.