Home Blog Page 66

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળી ના પરોઠા બનાવવાની રીત – dungri na paratha banavani rit શીખીશું, If you like the recipe do subscribe Shyam Rasoi  YouTube channel on YouTube , આ પરોઠા તમે સવાર ના નાસ્તામાં બનાવો કે પછી એક દિવસ ના  પ્રવાસ માં લઇ જાઓ ખાવા ની મજા આવી જસે અને પરોઠા બહારથી ક્રિસ્પી અને અંદર થી મસાલેદાર બનશે તો ચાલો dungri na paratha recipe in gujarati – recipe of onion paratha in gujarati શીખીએ.

પરોઠા નો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 2 કપ
  • ઘી / તેલ 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ડુંગળી ના પરોઠા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • ઝીણી ઝીણી સુધારેલ ડુંગળી 3-4
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  •  ઘી / તેલ જરૂર મુજબ

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha recipe in gujarati

ડુંગળી ના પરોઠા બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી લેશું ત્યાર બાદ એનું સ્ટફિંગ તૈયાર કરીશું અને ત્યાર બાદ પરોઠા વણી ને ગોલ્ડન શેકી લેશું

પરોઠા નો લોટ બાંધવાની રીત | paratha no lot bandhvani rit

એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી ઘી / તેલ નાખી મસળી લ્યો ત્યાર બાદ એમાં જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને એક ચમચી તેલ / ઘી નાખી લોટ ને મસળી લ્યો ને ઢાંકી ને રાખો

ડુંગળી નું સ્ટફિંગ બનાવવાની રીત

સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી ઝીણી સુધારેલ ડુંગળી, ધોઇ સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, હાથ થી મસળી કસુરી મેથી અને સ્વાદ મુજબ મીઠું નાખી મસળી ને મિક્સ કરી લ્યો

ડુંગળીના પરોઠા બનાવવાની રીત

બાંધેલા લોટ માંથી એક લુવો લ્યો અને વાટકા નો આકાર આપી દયો ત્યાર બાદ એમાં સ્ટફિંગ ભરી બરોબર પેક કરી લ્યો ને હથેળી વડે થોડા દબાવી લ્યો ત્યાર કોરા લોટ થી હલકા હાથે વણી લ્યો હવે ગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલો પરોઠા ને નાખો ને બને બાજુ થોડો થોડો ચડાવી લ્યો

પરોઠા ને બને બાજુ થોડા થોડા ચડાવી લીધા બાદ બને બાજુ ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા વણી ને શેકો લ્યો ને ચટણી કે  સોસ સાથે સર્વ કરો ડુંગળી ના પરોઠા

Dungri na paratha recipe in gujarati notes

  • સ્ટફિંગ વાળા પરોઠા માટે નો લોટ હમેશા થોડો નરમ બાંધવો જેથી પરોઠા વણાતી વખતે ફાટશે નહિ
  • સ્ટફિંગ માં જો પાણી અલગ થઈ જાય તો કા સ્ટફિંગ તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દયો અથવા એકાદ બે ચમચી શેકેલ બેસન નો લોટ નાખી દેવો

dungri na paratha banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

recipe of onion paratha in gujarati

ડુંગળી ના પરોઠા - dungri na paratha - dungri na paratha recipe - recipe of onion paratha - ડુંગળી ના પરોઠા બનાવવાની રીત - dungri na paratha banavani rit - dungri na paratha recipe in gujarati - recipe of onion paratha in gujarati

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati | recipe of onion paratha in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ડુંગળી ના પરોઠા બનાવવાની રીત – dungri na paratha banavani rit શીખીશું, આ પરોઠા તમે સવાર ના નાસ્તામાં બનાવો કે પછી એક દિવસ ના  પ્રવાસ માં લઇ જાઓ ખાવા ની મજા આવીજસે અને પરોઠા બહારથી ક્રિસ્પી અને અંદર થી મસાલેદાર બનશે તો ચાલો dungri na paratha recipe in gujarati- recipe of onion paratha in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

પરોઠાનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2-3 ચમચી ઘી / તેલ
  • સ્વાદ મુજબ મીઠું

ડુંગળીના પરોઠા નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ઝીણી ઝીણી સુધારેલ ડુંગળી
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • સ્વાદ મુજબ મીઠું
  •  ઘી / તેલ જરૂર મુજબ

Instructions

ડુંગળી ના પરોઠા | dungri na paratha | dungri na paratha recipe | recipe of onion paratha

  • ડુંગળીના પરોઠા બનાવવા સૌપ્રથમ આપણે લોટ બાંધી લેશું ત્યાર બાદ એનું સ્ટફિંગ તૈયાર કરીશું અને ત્યાર બાદ પરોઠા વણી ને ગોલ્ડન શેકી લેશું

પરોઠાનો લોટ બાંધવાની રીત | paratha no lot bandhvani rit

  • એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને બે ચમચી ઘી / તેલ નાખી મસળી લ્યો ત્યારબાદ એમાં જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને એક ચમચી તેલ / ઘી નાખી લોટ ને મસળી લ્યો ને ઢાંકી ને રાખો

ડુંગળીનું સ્ટફિંગ બનાવવાની રીત

  • સ્ટફિંગ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી ઝીણી સુધારેલ ડુંગળી, ધોઇ સાફ કરેલ લીલા ધાણા સુધારેલા,લીલા મરચા સુધારેલા, આદુ પેસ્ટ, લાલ મરચાનો પાઉડર / ચીલી ફ્લેક્સ, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, હાથ થી મસળી કસુરી મેથી અને સ્વાદ મુજબ મીઠું નાખી મસળી ને મિક્સ કરી લ્યો

ડુંગળીના પરોઠા બનાવવાની રીત

  • બાંધેલા લોટ માંથી એક લુવો લ્યો અને વાટકા નો આકાર આપી દયો ત્યાર બાદ એમાં સ્ટફિંગ ભરી બરોબર પેક કરી લ્યો ને હથેળી વડે થોડા દબાવી લ્યો ત્યાર કોરા લોટ થી હલકા હાથે વણી લ્યો હવેગેસ પર એક તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલો પરોઠા ને નાખો ને બને બાજુ થોડો થોડો ચડાવી લ્યો
  • પરોઠાને બને બાજુ થોડા થોડા ચડાવી લીધા બાદ બને બાજુ ઘી કે તેલ લગાવી ગોલ્ડન શેકી લ્યો આમ બધા પરોઠા વણી ને શેકો લ્યો ને ચટણી કે  સોસ સાથે સર્વ કરો ડુંગળી ના પરોઠા

Dungri na paratha recipe in gujarati notes

  • સ્ટફિંગ વાળા પરોઠા માટે નો લોટ હમેશા થોડો નરમ બાંધવો જેથી પરોઠા વણાતી વખતે ફાટશે નહિ
  • સ્ટફિંગમાં જો પાણી અલગ થઈ જાય તો કા સ્ટફિંગ તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દયો અથવા એકાદ બે ચમચી શેકેલ બેસન નો લોટ નાખી દેવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ટાકોસ બનાવવાની રીત | Tacos banavani rit | Tacos recipe in gujarati

દહીં વડા બનાવવાની રેસીપી | દહીં વડા બનાવવાની રીત | dahi vada recipe in gujarati | dahi vada banavani rit

કચોરી બનાવવાની રીત | ખસ્તા કચોરી બનાવવાની રીત રેસીપી | khasta kachori banavani rit gujarati ma | khasta kachori recipe in gujarati

પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo banavani rit | pauva no chevdo recipe in gujarati

મસાલા બુંદી બનાવવાની રીત | masala boondi banavani rit | masala boondi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ટાકોસ બનાવવાની રીત | Tacos banavani rit | Tacos recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ટાકોસ બનાવવાની રીત – Tacos banavani rit શીખીશું,If you like the recipe do subscribe Recipes Hub YouTube channel on YouTube, ટાકોસ આમ તો મેંદા ના લોટ ની રોટલી માંથી બનાવી અંદર અલગ અલગ પ્રકારના સ્ટફિંગ નાખી બને બાજુ શેકી ને બનાવવા માં આવે છે બાળકો ને ટાકોસ ખૂબ પસંદ આવતા હોય છે આજ આપણે ઘઉંના લોટ ની રોટલી અને સોયા વડી વાળુ સ્ટફિંગ બનાવી ટાકોસ બનાવશું જે બાળકો તથા બધા ને ખૂબ પસંદ આવશે તો ચાલો Tacos recipe in gujarati શીખીએ.

ટાકોસ માટેની રોટલી બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

ટાકોસ નું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • ટમેટા 1
  • ગાજર સુધારેલ 1
  • મકાઈ ધાણા ¼ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • પલાળી અને બાફી રાખેલ સોયા વડી 1 કપ
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ગ્રીન ચીલી સોસ 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઓરેગાનો 1 ચમચી
  • પિત્ઝા મિક્સ હર્બસ ½ ચમચી
  • સેઝવાન સોસ 1-2 ચમચી
  • માયોનીઝ જરૂર મુજબ
  • ટોમેટો સોસ જરૂર મુજબ
  • ચીઝ
  • ડુંગળી ની સ્લાઈસ
  • તેલ જરૂર મુજબ

ટાકોસ બનાવવાની રીત

સૌપ્રથમ આપણે ટાકોસ માટેની રોટલી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ટાકોસ માટેની સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું અને ત્યારબાદ ટાકોસ બનાવવાની રીત શીખીશું

ટાકોસ માટેની રોટલી બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘીનાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મીડિયમ લોટ બાંધી લ્યો ને લોટને બરોબર મસળી ને ઢાંકી એક બાજુ મૂકો

પંદર મિનિટ પછી લોટ ને ફરીથી મસળી લ્યો અને એના રોટલી ની સાઇઝ ના લુવા કરી રોટલી બનાવી લ્યો એના પર તેલ લગાવી એક બાજુ કાપા પાડી ગોળ વટી લ્યો ને ફરી રોલ બનાવી વણી લ્યો અને વનેલ રોટલી ને તવી પ્ર નાખી બને બાજુ થોડી થોડી શેકો ત્યાર બાદ તેલ લગાવી થોડી સેકી ઉતારી લ્યો આમ બધી રોટલી વણી શેકી ને તૈયાર કરી લ્યો 

ટાકોસ માટેની સ્ટફિંગ બનાવવાની રીત

ટાકોસ બનાવવા ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણી સુધારેલ ડુંગળી અને લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી કરી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી એને પણ એક મિનિટ શેકી લ્યો હવે એમ સુધારેલ ગાજર, મકાઈ ના દાણા અને ટમેટા નાખી મિક્સ કરી ફૂલ તાપે બે ચાર મિનિટ શેકો

ટમેટા થોડા નરમ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ.મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા સોયા વડી નાખી મિક્સ કરો અને ને ચાર મિનિટ શેકો,

ત્યાર બાદ એમાં ગ્રીન ચીલી સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પિઝા સીજનલ, અને સેઝવાન સોસ નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ થોડુ ઠંડુ થવા દયો

ટાકોસ બનાવવાની રીત | Tacos banavani rit

શેકેલ રોટલી લ્યો એના પર ચમચી માંયોનીઝ અને ચમચી ટમેટો કેચઅપ નાખી મિક્સ કરી એક સરખા ફેલાવી લ્યો હવે એના પર અડધા ભાગ માં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો એના પર લાંબી સુધારેલ ડુંગળી અને છીણેલું ચીઝ નાખી બાકી નો અડધો ભાગ ફોલ્ડ કરી થોડું દબાવી લ્યો

હવે ગેસ પર ધીમા તાપે તવી પર તેલ લગાવી તૈયાર કરેલ ટાકોસ ને મૂકો ને ધીમા તાપે થોડું દબાવી દબાવી ને શેકો આમ બને બાજુ દબાવી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો ને ગેસ પરથી ઉતારી બીજા ટાકોસ ને સ્ટફિંગ ભરી શેકો અને તૈયાર ટાકોસ ને સોસ કે ચટણી સાથે સર્વ કરો ટાકોસ

Tacos recipe in gujarati notes

  • અહી સ્ટફિંગ તમે તમારી પસંદ ના શાક ને શેકી ને તૈયાર કરી શકો છો
  • ઘઉંના લોટ ની જગ્યાએ મેંદા નો લોટ કે અડધો મેંદો અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકો છો

Tacos banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Recipes Hub ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tacos recipe in gujarati

ટાકોસ બનાવવાની રીત - Tacos banavani rit - Tacos recipe in gujarati

ટાકોસ બનાવવાની રીત | tacos banavani rit | tacos recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ટાકોસ બનાવવાની રીત – Tacos banavani rit શીખીશું. ટાકોસ આમ તો મેંદાના લોટ ની રોટલી માંથી બનાવી અંદર અલગ અલગ પ્રકારના સ્ટફિંગ નાખી બને બાજુ શેકી નેબનાવવા માં આવે છે બાળકો ને ટાકોસ ખૂબ પસંદ આવતા હોય છે આજ આપણે ઘઉંના લોટ ની રોટલીઅને સોયા વડી વાળુ સ્ટફિંગ બનાવી ટાકોસ બનાવશું જે બાળકો તથા બધા ને ખૂબ પસંદ આવશેતો ચાલો Tacos recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

ટાકોસ માટેની રોટલી બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ ઘઉંનો લોટ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચી ઘી
  • પાણી જરૂર મુજબ

ટાકોસનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ટમેટા
  • 1 ગાજર સુધારેલ
  • ¼ કપ મકાઈ ધાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 કપ પલાળી અને બાફી રાખેલ સોયા વડી
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ગ્રીન ચીલી સોસ
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી ઓરેગાનો
  • ½ ચમચી પિત્ઝા મિક્સ હર્બસ
  • 1-2 ચમચી સેઝવાન સોસ
  • માયોની ઝજરૂર મુજબ
  • ટોમેટો સોસ જરૂર મુજબ
  • ચીઝ
  • ડુંગળી ની સ્લાઈસ
  • તેલ જરૂર મુજબ

Instructions

ટાકોસ બનાવવાનીરીત | tacos banavani rit | tacos recipe in gujarati

  • સૌપ્રથમ આપણે ટાકોસ માટેની રોટલી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ ટાકોસ માટેની સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું અને ત્યારબાદ ટાકોસ બનાવવાની રીત શીખીશું

ટાકોસ માટેની રોટલી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મીડિયમ લોટ બાંધી લ્યો ને લોટને બરોબર મસળી ને ઢાંકી એક બાજુ મૂકો
  • પંદર મિનિટ પછી લોટ ને ફરીથી મસળી લ્યો અને એના રોટલી ની સાઇઝ ના લુવા કરી રોટલી બનાવી લ્યો એના પર તેલ લગાવી એક બાજુ કાપા પાડી ગોળ વટી લ્યો ને ફરી રોલ બનાવી વણી લ્યો અને વનેલ રોટલી ને તવી પ્ર નાખી બને બાજુ થોડી થોડી શેકો ત્યાર બાદ તેલ લગાવી થોડી સેકી ઉતારી લ્યો આમ બધી રોટલી વણી શેકી ને તૈયાર કરી લ્યો 

ટાકોસ માટેની સ્ટફિંગ બનાવવાની રીત

  • ટાકોસ બનાવવા ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી ગરમ કરવા મૂકો તેલ ગરમથાય એટલે એમાં ઝીણી સુધારેલ ડુંગળી અને લીલા મરચા સુધારેલ નાખી મિક્સ કરી કરી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી એને પણ એક મિનિટ શેકી લ્યો હવે એમ સુધારેલ ગાજર, મકાઈ ના દાણા અને ટમેટા નાખી મિક્સ કરી ફૂલ તાપે બે ચાર મિનિટ શેકો
  • ટમેટા થોડા નરમ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર, હળદર અને ગરમ.મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા સોયા વડી નાખી મિક્સ કરો અને ને ચાર મિનિટ શેકો,
  • ત્યારબાદ એમાં ગ્રીન ચીલી સોસ, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, પિઝા સીજનલ,અને સેઝવાન સોસ નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદગેસ બંધ કરી નાખો ને મિશ્રણ થોડુ ઠંડુ થવા દયો

ટાકોસ બનાવવાની રીત | Tacos banavani rit

  • શેકેલ રોટલી લ્યો એના પર ચમચી માંયોનીઝ અને ચમચી ટમેટો કેચઅપ નાખી મિક્સ કરી એક સરખા ફેલાવી લ્યો હવે એના પર અડધા ભાગ માં તૈયાર કરેલ સ્ટફિંગ મૂકો એના પર લાંબી સુધારેલ ડુંગળી અને છીણેલું ચીઝ નાખી બાકી નો અડધો ભાગ ફોલ્ડ કરી થોડું દબાવી લ્યો
  • હવે ગેસ પર ધીમા તાપે તવી પર તેલ લગાવી તૈયાર કરેલ ટાકોસ ને મૂકો ને ધીમા તાપે થોડું દબાવી દબાવી ને શેકો આમ બને બાજુ દબાવી દબાવી ને ગોલ્ડન શેકી લ્યો ને ગેસ પરથી ઉતારી બીજા ટાકોસ ને સ્ટફિંગ ભરી શેકો અને તૈયાર ટાકોસ ને સોસ કે ચટણી સાથે સર્વ કરો ટાકોસ

Tacos recipe in gujarati notes

  • અહી સ્ટફિંગ તમે તમારી પસંદ ના શાક ને શેકી ને તૈયાર કરી શકો છો
  • ઘઉંના લોટ ની જગ્યાએ મેંદા નો લોટ કે અડધો મેંદો અડધો ઘઉં નો લોટ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત | Lila vatana na dhokla banavani rit

પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe in gujarati

મોમોસ બનાવવાની રીત | momos banavani rit | momos recipe in gujarati | વેજ મોમોસ બનાવવાની રીત

ઉલ્ટા વડાપાઉં બનાવવાની રીત | ulta vada pav banavani rit | ulta vada pav recipe in gujarati

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પાલક વટાણા નું શાક બનાવવાની રીત | Palak vatana nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પાલક વટાણા નું શાક બનાવવાની રીત – Palak vatana nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube ,  પાલક નું શાક ખાવું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારું હોય છે કેમ કે પાલક માં ભરપૂર માત્રા માં આયરન રહેલા હોય છે પણ આજ કલ ના બાળકો ને પાલક ખાવી ગમતી નથી તો આ રીતે પાલક વટાણા નું શાક બનાવી ને ખવડાવશો તો બીજી વખત માંગશે તો ચાલો Palak vatana nu shaak recipe in gujarati શીખીએ.

પાલક વટાણા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • વટાણા 250 ગ્રામ
  • પાલક 500 ગ્રામ
  • ડુંગળી 2 ઝીણી સુધારેલી
  • ટમેટા 2 ઝીણા સમારેલા
  • બેસન 1-2 ચમચી
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • લસણ ના કટકા 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • લીલા મરચા 1-2
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મલાઈ / ક્રીમ ¼ કપ
  • સફેદ તલ 1 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • ઘી 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

પાલક વટાણા નું શાક બનાવવાની રીત

પાલક વટાણા નું શાક બનાવવા સૌપ્રથમ કાચી  પાલક ના પાંદડા સાફ કરી ધોઈ ને નિતારી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરો પાણી ઉકળવા લાગે એટલે પાલક ને એમાં નાખી પાંચ મિનિટ ઉકળી લ્યો ત્યાર બાદ કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો અને ગરમ પાણી માં વટાણા નાંખી પાંચ સાત મિનિટ બાફી લ્યો ને એને પણ કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો

હવે બાફેલ પાલક ને ઠંડા પાણી માંથી કાઢી મિક્સર જાર માં નાખી પીસી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો ને સાથે સૂકા લાલ મરચાના નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલા ડુંગળી નાખી ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો

ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં બેસન નાખી મિક્સ કરી લ્યો અને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો

ટમેટા માંથી તેલ અલગ થાય એટલે તેમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, કસુરી મેથી અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાલક ની પ્યુરી અને પા કપ પાણી નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઉકળવા દયો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો ત્યાર બાદ એમાં મલાઈ નાખી બે મિનિટ ચડાવી લ્યો

હવે એમાં બાફી રાખેલ વટાણા નાખી મિક્સ કરી લ્યો ને બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી શાક ને એક બાજુ મૂકો

વઘરીયા માં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું , સફેદ તલ, સૂકા લાલ મરચાના, લસણ ના કટકા,  લીલા મરચા મરચા નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર વઘાર ને શાક માં નાખી બરોબર મિક્સ કરી કડાઈ ને બે ચાર મિનિટ ઢાંકી ને રહેવા દયો ત્યાર બાદ ગરમ ગરમ રોટલો , રોટલી ,પરોઠા સાથે સર્વ કરો પાલક વટાણા નું શાક

Palak vatana nu shaak recipe in gujarati notes

  • અહી તમે સૂકા લસણ ની જગ્યાએ લીલું લસણ પણ વાપરી શકો છો
  • જો બેસન ના વાપરવું હોય તો મકાઈ નો લોટ કે પીસેલી લીલી મકાઈ નો પેસ્ટ પણ નાખી શકો છો
  • ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા

Palak vatana nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Palak vatana nu shaak recipe in gujarati

પાલક વટાણા નું શાક બનાવવાની રીત - Palak vatana nu shaak banavani rit - Palak vatana nu shaak recipe in gujarati - પાલક વટાણા નું શાક - Palak vatana nu shaak - Palak vatana nu shaak recipe

પાલક વટાણા નું શાક બનાવવાની રીત | Palak vatana nu shaak banavani rit | Palak vatana nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પાલક વટાણા નું શાક બનાવવાની રીત – Palak vatana nu shaak banavani rit શીખીશું, પાલક નું શાક ખાવું સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારુંહોય છે કેમ કે પાલક માં ભરપૂર માત્રા માં આયરન રહેલા હોય છે પણ આજ કલ ના બાળકો ને પાલકખાવી ગમતી નથી તો આ રીતે પાલક વટાણા નું શાક બનાવી ને ખવડાવશો તો બીજી વખત માંગશે તોચાલો Palak vatana nu shaak recipe in gujarati શીખીએ
5 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાલક વટાણા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ પાલક
  • 250 ગ્રામ વટાણા
  • 2 ડુંગળી ઝીણી સુધારેલી
  • 2 ટમેટા ઝીણા સમારેલા
  • 1-2 ચમચી બેસન
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચી લસણ ના કટકા
  • ¼ ચમચી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1-2 લીલા મરચા
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી કસુરી મેથી
  • ½ ચમચી ગરમ મસાલો
  • ¼ કપ મલાઈ / ક્રીમ
  • 1 ચમચી સફેદ તલ
  • 2-3 ચમચી તેલ
  • 3-4 ચમચી ઘી
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

પાલક વટાણાનું શાક | Palak vatana nu shaak | Palak vatana nu shaak recipe

  • પાલક વટાણા નું શાક બનાવવા સૌપ્રથમ કાચી  પાલક ના પાંદડા સાફ કરી ધોઈ ને નિતારી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં એક ગ્લાસ પાણી ગરમ કરો પાણી ઉકળવા લાગે એટલે પાલકને એમાં નાખી પાંચ મિનિટ ઉકળી લ્યો ત્યાર બાદ કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો અને ગરમ પાણી માં વટાણા નાંખી પાંચ સાત મિનિટ બાફી લ્યો ને એને પણ કાઢી ને ઠંડા પાણી માં નાખી દયો
  • હવે બાફેલ પાલક ને ઠંડા પાણી માંથી કાઢી મિક્સર જાર માં નાખી પીસી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ નાખી ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો ને સાથે સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલા ડુંગળી નાખી ડુંગળી ને ગોલ્ડન શેકી લ્યો
  • ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં બેસન નાખી મિક્સ કરી લ્યો અને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ને તેલ અલગ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
  • ટમેટામાંથી તેલ અલગ થાય એટલે તેમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, કસુરી મેથી અને ગરમ મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પાલક ની પ્યુરી અને પા કપ પાણી નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઉકળવા દયો અને વચ્ચે વચ્ચે હલાવતા રહો ત્યાર બાદ એમાં મલાઈ નાખી બે મિનિટ ચડાવી લ્યો
  • હવે એમાં બાફી રાખેલ વટાણા નાખી મિક્સ કરી લ્યો ને બીજી બે ચાર મિનિટ ચડાવી લ્યો છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી શાક ને એક બાજુ મૂકો
  • વઘરીયામાં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું , સફેદ તલ, સૂકા લાલ મરચાના, લસણ ના કટકા,  લીલા મરચા મરચા નાખી મિક્સ કરી લ્યોને તૈયાર વઘાર ને શાક માં નાખી બરોબર મિક્સ કરી કડાઈ ને બે ચાર મિનિટ ઢાંકી ને રહેવાદયો ત્યાર બાદ ગરમ ગરમ રોટલો , રોટલી ,પરોઠા સાથે સર્વ કરો પાલક વટાણા નું શાક

Palak vatana nu shaak recipe in gujarati notes

  • અહી તમે સૂકા લસણ ની જગ્યાએ લીલું લસણ પણ વાપરી શકો છો
  • જો બેસનના વાપરવું હોય તો મકાઈ નો લોટ કે પીસેલી લીલી મકાઈ નો પેસ્ટ પણ નાખી શકો છો
  • ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત | kacha tameta nu shaak banavani rit

લાલ મરચાની ચટણી બનાવવાની રીત | lal marcha ni chatni | lal marcha ni chutney

લીલી ડુંગળી ની કઢી બનાવવાની રીત | lili dungri ni kadhi banavani rit | lili dungri ni kadhi recipe gujarati

કોબી ગાજર નો સંભારો બનાવવાની રીત | kobi gajar no sambharo banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત | Lila vatana na dhokla banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત – lila vatana na dhokla banavani rit શીખીશું, If you like the recipe do subscribe Madhuris kitchen recipes YouTube channel on YouTube , આ ઢોકળા ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખુબ સોફ્ટ અને ટેસ્ટી બને છે તો ચાલો lila vatana na dhokla recipe in gujarati શીખીએ.

લીલા વટાણાના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • વટાણા 1 કપ
  • લીલા મરચા 2-3
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • સોજી 1 કપ
  • દહી ½ કપ
  • પાણી ½ કપ
  • ઇનો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

લીલા વટાણાના ઢોકળા ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

Lila vatana na dhokla banavani rit | લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત

લીલા વટાણાના ઢોકળા બનાવવા સૌપ્રથમ વટાણા ના દાણા કાઢી લ્યો ને ધોઇ લ્યો ને મિક્સર જાર માં નાખો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખી અધ કચરા પીસી લ્યો

હવે એક વાસણમાં પિસેલ મિશ્રણ કાઢી લ્યો એમાં સોજી નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરવું ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ રાખો

વીસ મિનિટ પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ને જેમાં ઢોકળા મુકવા ના છે એને ગ્રીસ કરી લ્યો અને કડાઈ માં બે ગ્લાસ પાણી નાખી ને કાંઠો મૂકી ગરમ કરવા મૂકો

પાણી ગરમ થઇ જાય એટલે સોજી વાળા મિશ્રણ માં ઇનો અને તેલ બે ચમચી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મિશ્રણ નાખી ને કડાઈ માં મૂકો ને લાલ મરચાનો પાઉડર છાંટો ને ઢાંકી ને પંદર મિનિટ ચડવા દયો પંદર મિનિટ પછી ઢોકળા ને કાઢી લ્યો ઢોકળા ને કાઢી ઠંડા કરી લ્યો ઢોકળા કાઢી લીધા બાદ ચાકુ થી કટકા કરો

ઢોકળા ને વઘાર કરવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ સફેદ તલ, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરી લ્યો ને તૈયાર વઘાર ને ઢોકળા પર નાખો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખી ચટણી સાથે સર્વ કરો  લીલા વટાણાના ઢોકળા

lila vatana na dhokla recipe in gujarati notes

  • અહી સોજી સાથે પા કપ બેસન નાખી ને મિક્સ કરી ને નાખશો તો ખૂબ સારો સ્વાદ આવશે
  • ઇનો ની જગ્યાએ બેકિંગ સોડા પણ નાખી શકો છો

Lila vatana na dhokla recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhuris kitchen recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Lila vatana na dhokla recipe in gujarati

લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત - lila vatana na dhokla banavani rit - lila vatana na dhokla recipe - lila vatana na dhokla recipe in gujarati

લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત | lila vatana na dhokla banavani rit | lila vatana na dhokla recipe | lila vatana na dhokla recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત – lila vatana na dhokla banavani rit શીખીશું, આ ઢોકળા ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને ખાવામાં ખુબ સોફ્ટ અને ટેસ્ટી બને છેતો ચાલો lila vatana na dhokla recipe in gujarati શીખીએ
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

લીલા વટાણાના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ વટાણા
  • 2-3 લીલા મરચા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1 કપ સોજી
  • ½ કપ દહી
  • ½ કપ પાણી
  • 1 ચમચી ઇનો
  • મીઠું સ્વાદ મુજબ

લીલા વટાણાના ઢોકળા ના વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી સફેદ તલ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 3-4 ચમચી લીલાધાણા સુધારેલા

Instructions

લીલા વટાણાના ઢોકળા | lila vatana na dhokla | lila vatana na dhokla recipe

  • લીલા વટાણાના ઢોકળા બનાવવા સૌપ્રથમ વટાણા ના દાણા કાઢી લ્યો ને ધોઇ લ્યો ને મિક્સર જાર માં નાખો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને લીલા ધાણા સુધારેલા નાખી અધ કચરા પીસી લ્યો
  • હવે એક વાસણમાં પિસેલ મિશ્રણ કાઢી લ્યો એમાં સોજી નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પાણી સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરવું ત્યાર બાદ ઢાંકી ને પંદર વીસ મિનિટ રાખો
  • વીસ મિનિટ પછી મિશ્રણ ને બરોબર મિક્સ કરી લ્યો અને જરૂર મુજબ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો ને જેમાં ઢોકળા મુકવા ના છે એને ગ્રીસ કરી લ્યો અને કડાઈ માં બે ગ્લાસ પાણી નાખી ને કાંઠો મૂકી ગરમ કરવા મૂકો
  • પાણી ગરમ થઇ જાય એટલે સોજી વાળા મિશ્રણ માં ઇનો અને તેલ બે ચમચી નાખી મિક્સ કરી લ્યો ત્યારબાદ તૈયાર મિશ્રણ નાખી ને કડાઈ માં મૂકો ને લાલ મરચાનો પાઉડર છાંટો ને ઢાંકી ને પંદર મિનિટ ચડવા દયો પંદર મિનિટ પછી ઢોકળા ને કાઢી લ્યો ઢોકળા ને કાઢી ઠંડા કરી લ્યો ઢોકળા કાઢી લીધા બાદ ચાકુ થી કટકા કરો
  • ઢોકળાને વઘાર કરવા ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ સફેદ તલ, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરી લ્યો ને તૈયારવઘાર ને ઢોકળા પર નાખો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખી ચટણી સાથે સર્વ કરો  લીલા વટાણાના ઢોકળા

lila vatana na dhokla recipe in gujarati notes

  • અહી સોજી સાથે પા કપ બેસન નાખી ને મિક્સ કરી ને નાખશો તો ખૂબ સારો સ્વાદ આવશે
  • ઇનોની જગ્યાએ બેકિંગ સોડા પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ત્રિરંગા પૂરી બનાવવાની રીત | tiranga puri banavani rit | તિરંગા પૂરી

બાજરી ના લોટ ના વડા બનાવવાની રીત | bajri na vada banavani rit | bajri na lot na vada recipe in gujarati

ખાટા વડા બનાવવાની રીત | khatta vada banavani rit | khata vada recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત | kacha tameta nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત – kacha tameta nu shaak recipe શીખીશું, If you like the recipe do subscribe Homemade Tadka YouTube channel on YouTube, તમે પાકા શાક માં નાખી, ટમેટા નું શાક, ચટણી, સોસ કે સલાડ બનાવી જમ્યા જ હસો ને ક્યારેક પાકા ટમેટા ના હોય તો કાચા નાખી ને પણ શાક તૈયાર કરેલ હસે પણ આજ આપણે kacha tameta nu shaak banavani rit – kacha tameta nu shaak recipe in gujarati શીખીએ.

કાચા ટામેટા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 3 -4 ચમચી
  • કાચા ટમેટા 500 ગ્રામ
  • સુધારેલ ડુંગળી 1
  • તીખા લીલા મરચા 1-2
  • સૂકા લાલ મરચા 2
  • લસણ આદુ ઝીણા સમારેલા 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • કાચી વરિયાળી અધ કચરી પીસેલી 1 ચમચી
  • ગોળ 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત

કાચા ટામેટા નુ શાક બનાવવા સૌપ્રથમ ટમેટા ને પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એની દાડી વારો ભાગ કાઢી  મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો  અને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા અને લીલા મરચા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ લસણ આદુ સુધારેલ નાખો અને સાથે ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ને બધા ને બરોબર શેકી ને ચડાવી લ્યો

ડુંગળી બરોબર ચડી જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો ટમેટા થોડા નરમ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો, વરિયાળી, ગોળ  અને સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો

પાંચ સાત મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી રોટલી,  પરોઠા સાથે સર્વ કરો કાચા ટમેટા નું શાક

kacha tameta nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Homemade Tadka ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kacha tameta nu shaak recipe in gujarati

કાચા ટામેટા નુ શાક - કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત- kacha tameta nu shaak recipe - kacha tameta nu shaak banavani rit - kacha tameta nu shaak recipe in gujarati

કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત | kacha tameta nu shaak banavani rit | kacha tameta nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત – kacha tameta nu shaak recipe શીખીશું, તમે પાકા શાક માં નાખી, ટમેટા નું શાક,ચટણી, સોસ કે સલાડ બનાવી જમ્યા જ હસો ને ક્યારેકપાકા ટમેટા ના હોય તો કાચા નાખી ને પણ શાક તૈયાર કરેલ હસે પણ આજ આપણે kacha tameta nu shaak banavani rit – kacha tameta nu shaak recipe in gujarati શીખીએ
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 25 minutes
Total Time: 45 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાચા ટામેટા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3 -4 ચમચી તેલ
  • 500 ગ્રામ કાચા ટમેટા
  • 1 સુધારેલ ડુંગળી
  • 1-2 તીખા લીલા મરચા
  • 2 સૂકા લાલ મરચા
  • 2 ચમચી લસણ આદુ ઝીણા સમારેલા
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી કાચી વરિયાળી અધ કચરી પીસેલી
  • 1-2 ચમચી ગોળ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

કાચા ટામેટાનુ શાક | kacha tameta nu shaak | kacha tameta nu shaak recipe

  • કાચા ટામેટા નુ શાક બનાવવા સૌપ્રથમ ટમેટા ને પાણી થી બરોબરધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એની દાડી વારો ભાગ કાઢી  મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા અને લીલા મરચા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ લસણ આદુ સુધારેલ નાખો અને સાથે ડુંગળી સુધારેલ નાખી મિક્સ કરી લ્યો ને બધા ને બરોબર શેકી ને ચડાવી લ્યો
  • ડુંગળી બરોબર ચડી જાય એટલે એમાં સુધારેલ ટમેટા નાખી મિક્સ કરી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો ટમેટા થોડા નરમ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, ગરમ મસાલો,વરિયાળી, ગોળ  અને સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો
  • પાંચ સાત મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ બંધ કરી રોટલી,  પરોઠા સાથે સર્વ કરો કાચા ટમેટા નું શાક
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત | methi na rasiya muthiya banavani rit

મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit | mula nu shaak recipe in gujarati

કોબી ગાજર નો સંભારો બનાવવાની રીત | kobi gajar no sambharo banavani rit

ખાટા મગ બનાવવાની રીત | khatta mag banavani rit | khatta moong recipe in gujarati

સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi banavani rit | safed kadhi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત | methi na rasiya muthiya banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે રસ મેથી મુઠીયા બનાવવાની રીત – મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Healthy Indian Recipes  YouTube channel on YouTube , મુઠીયા દરેક ગુજરાતી ની મનપસંદ વાનગી છે તો રસ મેથી મુઠીયા ગુજરાતી ની જાન છે દરેક ગુજરાતી શિયાળો આવતા લીલી તાજી મેથી માંથી મુઠીયા બનાવી મુઠીયા અને રસ મેથી મુઠીયા ખાધા જ હોય છે તો આજ ખૂબ સરળ રીતે ઓછી મહેનતે તૈયાર થતા methi na rasiya muthiya banavani rit – methi na rasiya muthiya recipe in gujarati શીખીએ.

મેથીના રસિયા મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • બાજરા નો લોટ ¾ કપ
  • જુવાર નો લોટ ¾ કપ
  • મેથી સુધારેલી 1 કપ
  • લસણ ની  કણી 5-6
  • જીરું 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 -2 ચમચી
  • રાઈ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • સફેદ તલ 1 ચમચી
  • અજમો ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ / ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત

મેથીના રસિયા મુઠીયા બનાવવા માટે સૌ પ્રથમ મેથી સાફ કરી ધોઈ લ્યો ને એનું પાણી નિતારી કોરી કરી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો,

ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ચાળી ને બાજરા નો લોટ અને જુવારનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો

હવે ખંડણી માં જીરું અને લસણ ની કણી નાખી પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ શેકેલ લોટ ઠંડો થતાં એમાં મેથી સુધારેલી, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, લસણ જીરું નો પેસ્ટ, સફેદ તલ, મસળી ને અજમો , સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં થોડુ થોડુ પાણી નાખી લોટ બાંધી લ્યો બાંધેલા લોટ મેથી હાથ પર તેલ લગાવી લોટ માંથી નાના નાના ગોળ ગોલી કે લંબગોળ ગોલી બનાવી લ્યો ,

ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાંદડા અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લસણ જીરું ની પેસ્ટ નાખી, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને પાણી ને ઉકળવા દયો પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી દયો

ઉકળતા પાણી માં મુઠીયા નાખી દીધા પછી ઢાંકી ને મિડીયમ તાપે મુઠીયા ને પંદર વીસ મિનિટ ચડાવો લ્યો વીસ મિનિટ પછી મુઠીયા ચેક કરી લ્યો જો અંદર સુંધી ચડી ગયા હોય તો  ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી મજા લ્યો રસ મેથી મુઠીયા

methi na rasiya muthiya recipe in gujarati notes

અહી અમે જુવાર એને બાજરા નો લોટ લીધો છે તમે બને માંથી ગમેતે એક થી પણ મુઠીયા બનાવી શકો છો

મુઠીયા ને સોફ્ટ બનાવવા ચપટી સોડા પણ નાખી શકો છો

methi na rasiya muthiya banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Healthy Indian Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

methi na rasiya muthiya recipe in gujarati

મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત - મેથીના રસિયા મુઠીયા - methi na rasiya muthiya - methi na rasiya muthiya banavani rit - methi na rasiya muthiya recipe in gujarati - મેથીના રસિયા મુઠીયા - methi na rasiya muthiya - methi na rasiya muthiya recipe

મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત | methi na rasiya muthiya | methi na rasiya muthiya banavani rit |methi na rasiya muthiya recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે રસ મેથી મુઠીયા બનાવવાની રીત – મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત શીખીશું, મુઠીયા દરેક ગુજરાતી ની મનપસંદ વાનગી છેતો રસ મેથી મુઠીયા ગુજરાતી ની જાન છે દરેક ગુજરાતી શિયાળો આવતા લીલી તાજી મેથી માંથી મુઠીયા બનાવી મુઠીયા અને રસ મેથી મુઠીયા ખાધા જ હોય છે તો આજ ખૂબ સરળ રીતે ઓછી મહેનતે તૈયાર થતા methina rasiya muthiya banavani rit – methi na rasiya muthiya recipe in gujarati શીખીએ
4.13 from 8 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ/કુકર

Ingredients

મેથીના રસિયા મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • ¾ કપ બાજરા નો લોટ
  • ¾ કપ જુવાર નો લોટ
  • 1 કપ મેથી સુધારેલી
  • 5-6 કણી લસણની 
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી રાઈ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1 ચમચી સફેદ તલ
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી હિંગ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ / ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

મેથીના રસિયા મુઠીયા | methi na rasiya muthiya | methi na rasiya muthiya recipe

  • મેથીના રસિયા મુઠીયા બનાવવા માટે સૌ પ્રથમ મેથી સાફ કરી ધોઈલ્યો ને એનું પાણી નિતારી કોરી કરી લ્યો ત્યાર બાદ ઝીણી ઝીણી સુધારી લ્યો,
  • ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં ચાળી ને બાજરા નો લોટ અને જુવારનો લોટ નાખી ધીમા તાપે હલાવતા રહી ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે ખંડણી માં જીરું અને લસણ ની કણી નાખી પેસ્ટ બનાવી લ્યો ત્યાર બાદ શેકેલ લોટ ઠંડો થતાં એમાં મેથી સુધારેલી, હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરુંપાઉડર, લસણ જીરું નો પેસ્ટ, સફેદ તલ,મસળી ને અજમો , સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં થોડુ થોડુ પાણી નાખી લોટ બાંધી લ્યો બાંધેલા લોટ મેથી હાથ પર તેલ લગાવી લોટ માંથી નાના નાના ગોળ ગોલી કે લંબગોળ ગોલી બનાવી લ્યો ,
  • ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં ઘી / તેલ ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદએમાં મીઠા લીમડા ના પાંદડા અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લસણ જીરું ની પેસ્ટ નાખી, સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને પાણી ને ઉકળવા દયો પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ મુઠીયા નાખી દયો
  • ઉકળતા પાણી માં મુઠીયા નાખી દીધા પછી ઢાંકી ને મિડીયમ તાપે મુઠીયા ને પંદર વીસ મિનિટ ચડાવો લ્યો વીસ મિનિટ પછી મુઠીયા ચેક કરી લ્યો જો અંદર સુંધી ચડી ગયા હોય તો  ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી મજા લ્યો રસ મેથી મુઠીયા

methi na rasiya muthiya recipe in gujarati notes

  • અહી અમે જુવાર એને બાજરા નો લોટ લીધો છે તમે બને માંથી ગમેતે એક થી પણ મુઠીયા બનાવી શકો છો
  • મુઠીયાને સોફ્ટ બનાવવા ચપટી સોડા પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક | lili dungri sev tameta nu shaak banavani rit

લાલ મરચાની ચટણી બનાવવાની રીત | lal marcha ni chatni | lal marcha ni chutney

પનીર બનાવવાની રીત | પનીર મસાલા બનાવવાની રીત | paneer recipe in gujarati | paneer masala recipe in gujarati

મસાલા ભાત બનાવવાની રીત | ખારી ભાત બનાવવાની રીત | masala bhat recipe in gujarati |khari bhat banavani rit | masala bhat banavani rit

પાન નો મુખવાસ બનાવવાની રીત | pan no mukhwas banavani rit | paan mukhwas recipe gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક | lili dungri sev tameta nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવાની રીત – lili dungri sev tameta nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Rasoi Ghar YouTube channel on YouTube ,શિયાળા માં બજાર માં લીલી ડુંગળી ખૂબ સારી આવતી હોય છે આ લીલી ડુંગળી માંથી ભજીયા, શાક, કચુંબર ખૂબ સારા બનતા હોય છે તો આજ આપણે ખીચડી, રોટલી કે રોટલા સાથે ખાઈ શકાય એવું લીલી ડુંગળી ટામેટા સેવ નું શાક બનાવવાની રીત – lili dungri sev tameta nu shaak recipe in gujarati શીખીએ.

લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 4-5 ચમચી
  • લીલી ડુંગળી 500 ગ્રામ
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લસણ ની કણી 5-7 સુધારેલ
  • લીલા મરચા સુધારેલા 2
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ટમેટા સુધારેલ 1 -2
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • મોટી સેવ / ભાવનગરી ઝીણા ગાંઠિયા ½ કપ

લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવાની રીત | લીલી ડુંગળી ટામેટા સેવ નું શાક બનાવવાની રીત

લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરી લ્યો અને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો, ત્યાર બાદ ડુંગળી નો સફેદ ભાગ અલગ કરી એને ગોળ ગોળ કે લાંબી લાંબી સુધારી લ્યો અને બીજા વાસણમાં સારા કે કાચા હોય એ ડુંગળી ના લીલા પાંદડા સુધારી લ્યો સાથે ટમેટા ને મિડીયમ સાઇઝ ના સુધારી તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો,

ત્યાર બાદ એમાં લસણ સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ લીલી ડુંગળી નો સફેદ ભાગ જે અલગ સુધારેલ હતો એ નાખો ને મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો

ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લેશું,

ત્યાર બાદ એમાં ટમેટા સુધારેલ નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ટમેટા નરમ થાય ને તેલ અલગ થાય એટલે એમાં લીલી ડુંગળી ના પાંદડા જે અલગ સુધારેલ હતા એ નાખો અને ને મિનિટ ઢાંકી ને ચડાવી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકી ને બે ચાર મિનિટ ચડાવી લ્યો

ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી એમાં જાડી સેવ કે ભાવનગરી ઝીણા ગાંઠિયા નાખી મિક્સ કરી લ્યો ને ગરમ ગરમ રોટલી, રોટલા કે પરોઠા સાથે સર્વ કરો લીલી ડુંગળી , ટમેટા અને સેવ નું શાક

lili dungri sev tameta nu shaak recipe in gujarati notes

લીલી ડુંગળી ના ફોતરા બરોબર કાઢી બે ત્રણ પાણી થી ડુંગળી ને ધોઇ લેવી નહિતર એમાં રહેલ ધૂળ જમવા માં આવશે

શાક ચડવા આવે ત્યારે એમાં મીઠું નાખવું કેમ કે જો પહેલથી શાક નું.પ્રમાણ વધારે જોઈ મીઠું નાખશો  તો મીઠું વધારે પડી જસે એટલે શાક ચડવા આવે ત્યારે મીઠું નાખવું અને એમાં જે સેવ કે ગાંઠિયા નાખીએ છીએ એમાં પણ મીઠું હોય એટલે સાચવી ને નાખવું

lili dungri sev tameta nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lili dungri sev tameta nu shaak recipe in gujarati

lili dungri sev tameta nu shaak - lili dungri sev tameta nu shaak banavani rit - lili dungri sev tameta nu shaak recipe in gujarati - લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક - લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવાની રીત - લીલી ડુંગળી ટામેટા સેવ નું શાક બનાવવાની રીત

લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવાની રીત | lili dungri sev tameta nu shaak banavani rit | lili dungri sev tameta nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવાની રીત – lili dungri sev tameta nushaak banavani rit શીખીશું, શિયાળા માં બજાર માં લીલી ડુંગળીખૂબ સારી આવતી હોય છે આ લીલી ડુંગળી માંથી ભજીયા, શાક, કચુંબર ખૂબ સારા બનતા હોય છે તો આજ આપણે ખીચડી, રોટલીકે રોટલા સાથે ખાઈ શકાય એવું લીલી ડુંગળી ટામેટા સેવ નું શાક બનાવવાની રીત – lili dungri sev tameta nu shaak recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ લીલી ડુંગળી
  • 4-5 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 5-7 સુધારેલ લસણની કણી
  • 2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 -2 ટમેટા સુધારેલ
  • ½ ચમચી ગરમ મસાલો
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ કપ મોટી સેવ / ભાવનગરી ઝીણા ગાંઠિયા

Instructions

લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવાની રીત | lili dungri sev tameta nu shaak banavani rit  | lili dungri sev tameta nu shaak recipe in gujarati

  • લીલી ડુંગળી સેવ ટામેટા નું શાક બનાવવા સૌપ્રથમ લીલી ડુંગળી ને સાફ કરીલ્યો અને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો, ત્યાર બાદ ડુંગળી નો સફેદ ભાગ અલગ કરી એને ગોળ ગોળ કે લાંબી લાંબી સુધારી લ્યો અને બીજા વાસણમાં સારા કે કાચા હોય એ ડુંગળી ના લીલા પાંદડા સુધારી લ્યો સાથે ટમેટાને મિડીયમ સાઇઝ ના સુધારી તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો,
  • ત્યારબાદ એમાં લસણ સુધારેલ નાખી મિક્સ કરી શેકી લ્યો લસણ શેકાઈ જાય એટલે લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ લીલી ડુંગળી નો સફેદ ભાગ જે અલગ સુધારેલ હતો એ નાખોને મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો
  • ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લેશું,
  • ત્યારબાદ એમાં ટમેટા સુધારેલ નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવી લ્યો ટમેટા નરમ થાયને તેલ અલગ થાય એટલે એમાં લીલી ડુંગળી ના પાંદડા જે અલગ સુધારેલ હતા એ નાખો અને નેમિનિટ ઢાંકી ને ચડાવી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ઢાંકીને બે ચાર મિનિટ ચડાવી લ્યો
  • ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી શાક ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી એમાં જાડી સેવ કે ભાવનગરી ઝીણા ગાંઠિયા નાખી મિક્સ કરી લ્યોને ગરમ ગરમ રોટલી, રોટલા કે પરોઠા સાથે સર્વ કરો લીલી ડુંગળી , ટમેટા અને સેવ નું શાક

lili dungri sev tameta nu shaak recipe in gujarati notes

  • લીલી ડુંગળી ના ફોતરા બરોબર કાઢી બે ત્રણ પાણી થી ડુંગળી ને ધોઇ લેવી નહિતર એમાં રહેલ ધૂળ જમવા માં આવશે
  • શાક ચડવા આવે ત્યારે એમાં મીઠું નાખવું કેમ કે જો પહેલથી શાક નું.પ્રમાણ વધારે જોઈ મીઠું નાખશો  તો મીઠું વધારે પડી જસે એટલે શાક ચડવા આવે ત્યારે મીઠું નાખવું અને એમાં જે સેવ કે ગાંઠિયા નાખીએ છીએ એમાં પણ મીઠું હોય એટલે સાચવી ને નાખવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લાલ મરચાની ચટણી બનાવવાની રીત | lal marcha ni chatni | lal marcha ni chutney

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

મસાલા મરચા બનાવવાની રીત | masala marcha banavani rit | masala marcha recipe in gujarati

લીલા ચણાનું શાક બનાવવાની રીત | lila chana nu shaak banavani rit | green chana nu shaak recipe in gujarati

આમળા કેન્ડી બનાવવાની રીત | amla candy recipe gujarati | amla candy banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.