Home Blog Page 65

વટાણા સોજી ની પેટીસ બનાવવાની રીત | vatana soji ni petis banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે વટાણા સોજી ની પેટીસ બનાવવાની રીત – vatana soji ni petis banavani rit શીખીશું, If you like the recipe do subscribe Zayka Ka Tadka YouTube channel on YouTube ,આ વાનગી ને પેટીસ કહી શકો કે કચોરી પણ કહી શકો છો અને તમે આ પેટીસ તેલ માં તરી ને કે પછી શેકી ને કે અપ્પમ પાત્રમાં શેકી ને કે એર ફાયર માં પણ તૈયાર કરી શકો છો તો ચાલો vatana soji ni petis recipe in gujarati શીખીએ.

વટાણા સોજી ની પેટીસ ની સ્ટફિંગ માટેની સામગ્રી

  • વટાણા 1 કપ
  • તેલ 2-3 ચમચી
  • બેસન 2-3 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • પાઉંભાજી મસાલો ½ ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

સોજી નું પડ બનાવવા માટેની સામગ્રી

  • સોજી 1 કપ
  • પાણી 2 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • તેલ 1 +1 ચમચી

વટાણા સોજી ની પેટીસ બનાવવાની રીત

વટાણા સોજી પેટીસ બનાવવા સૌપ્રથમ આપણે વટાણા નું સ્ટફિંગ બનાવશું ત્યાર બાદ સોજી માંથી લોટ બાંધી લેશું ત્યાર બાદ સોજી ના લુવા બનાવી વચ્ચે સ્ટફિંગ ભરી બરોબર પેક કરી તરી કે શેકી કે બેક કરી લેશું

વટાણા નું સ્ટફિંગ બનાવવાની રીત

સૌ પ્રથમ મિક્સર જાર માં ધોઇ સાફ કરેલ વટાણા ના દાણા નાખી પ્લસ મોડ માં બે ત્રણ વખત ફેરવી અધ કચરા પીસી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં પીસેલા વટાણા ને બેસન નાખી બે ચાર મિનિટ શેકી લ્યો

વટાણા ને બેસન ને બરોબર શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, પાઉંભાજી મસાલો, આદુ પેસ્ટ અને  લીલા મરચા સુધારેલા નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં લીલા ધાણા નાખી મિક્સ કરી એમાંથી નાના નાના બોલ બનાવી લઈ એક બાજુ મૂકો

સોજી નું પડ બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો સોજી ના ગાંઠા ના પડે એમ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તેલ, સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ નાખી ચાર પાંચ મિનિટ હલાવતા રહો ને મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી નવશેકું થાય ત્યાં સુધી ઠંડુ કરો

વટાણા સોજી પેટીસ બનાવવાની રીત

સોજી નું મિશ્રણ નવશેકું થાય અથવા હાથ લગાવી શકાય એટલું ગરમ રહે એટલે એમાં ફરી એક ચમચી તેલ નાખો બરોબર મસળી ને લોટ બાંધી લ્યો ત્યાર બાદ એના પણ ગોળ ગોળ લુવા બનાવી લ્યો  હવે એક લુવો લઈ એને હથેળી વડે ફેલાવી પુરી જેમ બનાવો ત્યાર બાદ વચ્ચે વટાણા ના સ્ટફિંગ નો બોલ મૂકો ને ફરી બધી બાજુથી બંધ કરી ગોળ લુવો બનાવી લ્યો

આમ એક એક લુવાની પુરી બનાવી સ્ટફિંગ ભરી બંધ કરી બરોબર પેક કરી તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર બોલ નાખી બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી હલાવી  મીડીયમ તાપે બધી બાજુથી ગોલ્ડન તરી લ્યો

  (એક સાથે ઘણી પેટીસ ના નાખવી નહિતર તેલ ઠંડુ થઈ જશે ને પેટીસ કા તેલ પી જસે અથવા ફૂટી જસે)

બોલ ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી લ્યો ને બીજા બોલ ને તરવા માટે નાખો આમ બધા બોલ ને તરી લ્યો અને સોસ ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે વટાણા સોજી પેટીસ

vatana soji ni petis recipe in gujarati notes

  • આ પેટીસ ને તમે અપ્પમ પાત્રમાં મૂકી ને પણ ધીમા તાપે શેકી શકો છો અથવા બોલ ને હથેળી વડે થોડા ચપટા કરી તવી પર શેકી પણ શકો છો અથવા એર ફાયર માં પણ સેકી શકો છો

vatana soji ni petis banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Zayka Ka Tadka ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

vatana soji ni petis recipe in gujarati

વટાણા સોજી ની પેટીસ બનાવવાની રીત - vatana soji ni petis banavani rit - vatana soji ni petis recipe in gujarati - વટાણા સોજી ની પેટીસ - vatana soji ni petis - vatana soji ni petis recipe

વટાણા સોજી ની પેટીસ બનાવવાની રીત | vatana soji ni petis banavani rit | vatana soji ni petis recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે વટાણા સોજી ની પેટીસ બનાવવાની રીત – vatana soji ni petis banavani rit શીખીશું, આ વાનગી ને પેટીસ કહી શકો કે કચોરીપણ કહી શકો છો અને તમે આ પેટીસ તેલ માં તરી ને કે પછી શેકી ને કે અપ્પમ પાત્રમાં શેકીને કે એર ફાયર માં પણ તૈયાર કરી શકો છો તો ચાલો vatana soji ni petis recipe in gujarati શીખીએ
3 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

વટાણા સોજી ની પેટીસ ની સ્ટફિંગ માટેની સામગ્રી

  • 1 કપ વટાણા
  • 2-3 ચમચી તેલ
  • 2-3 ચમચી બેસન
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી પાઉંભાજી મસાલો
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

સોજીનું પડ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ સોજી
  • 2 કપ જરૂર મુજબ પાણી
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • 2 ચમચી તેલ

Instructions

વટાણા સોજીની પેટીસ | vatana soji ni petis | vatana soji ni petis recipe

  • વટાણા સોજી પેટીસ બનાવવા સૌપ્રથમ આપણે વટાણા નું સ્ટફિંગ બનાવશું ત્યાર બાદ સોજી માંથી લોટ બાંધી લેશું ત્યાર બાદ સોજી ના લુવા બનાવી વચ્ચે સ્ટફિંગ ભરી બરોબર પેક કરી તરી કે શેકી કે બેક કરી લેશું

વટાણાનું સ્ટફિંગ બનાવવાની રીત

  • સૌ પ્રથમ મિક્સર જાર માં ધોઇ સાફ કરેલ વટાણા ના દાણા નાખી પ્લસ મોડ માં બે ત્રણ વખત ફેરવી અધ કચરા પીસી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં પીસેલા વટાણા ને બેસન નાખી બે ચાર મિનિટ શેકી લ્યો
  • વટાણાને બેસન ને બરોબર શેકી લીધા બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, લાલ મરચાનો પાઉડર, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, પાઉંભાજી મસાલો, આદુપેસ્ટ અને  લીલા મરચા સુધારેલા નાખી ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડુથવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે એમાં લીલા ધાણા નાખી મિક્સ કરી એમાંથી નાના નાના બોલ બનાવી લઈ એક બાજુ મૂકો

સોજીનું પડ બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે એટલે એમાં સોજી નાખી બરોબર મિક્સ કરી લ્યો સોજી ના ગાંઠા ના પડે એમ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તેલ, સ્વાદ મુજબ મીઠું,ચીલી ફ્લેક્સ નાખી ચાર પાંચ મિનિટ હલાવતા રહો ને મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી નવશેકું થાય ત્યાં સુધી ઠંડુ કરો

વટાણા સોજી પેટીસ બનાવવાની રીત

  • સોજીનું મિશ્રણ નવ શેકું થાય અથવા હાથ લગાવી શકાય એટલું ગરમ રહે એટલે એમાં ફરી એક ચમચી તેલ નાખો બરોબર મસળી ને લોટ બાંધી લ્યો ત્યાર બાદ એના પણ ગોળ ગોળ લુવા બનાવી લ્યો  હવે એક લુવો લઈ એને હથેળી વડે ફેલાવી પુરી જેમ બનાવો ત્યાર બાદ વચ્ચે વટાણાના સ્ટફિંગ નો બોલ મૂકો ને ફરી બધી બાજુથી બંધ કરી ગોળ લુવો બનાવી લ્યો
  • આમ એક એક લુવાની પુરી બનાવી સ્ટફિંગ ભરી બંધ કરી બરોબર પેક કરી તૈયાર કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર બોલ નાખી બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી હલાવી  મીડીયમ તાપે બધી બાજુથી ગોલ્ડન તરી લ્યો
  •   (એક સાથે ઘણી પેટીસ ના નાખવી નહિતરતેલ ઠંડુ થઈ જશે ને પેટીસ કા તેલ પી જસે અથવા ફૂટી જસે)
  • બોલ ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી લ્યો ને બીજા બોલ ને તરવા માટે નાખો આમ બધા બોલ ને તરી લ્યો અને સોસ ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે વટાણા સોજી પેટીસ

vatana soji ni petis recipe in gujarati notes

  • આ પેટીસને તમે અપ્પમ પાત્રમાં મૂકી ને પણ ધીમા તાપે શેકી શકો છો અથવા બોલ ને હથેળી વડે થોડા ચપટા કરી તવી પર શેકી પણ શકો છો અથવા એર ફાયર માં પણ સેકી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પૌવા કટલેસ બનાવવાની રીત | pauva cutlet banavani rit

બાજરી ના લોટ ના મુઠીયા | bajri na muthiya | bajri na lot na muthiya

દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit | dudhi nu bharthu recipe gujarati

ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત | Kukar ma gajar no halvo banavan rit

નમસ્તે મિત્રો આજે આપણે કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત – Kukar ma gajar no halvo banavan rit શીખીશું, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube , ગાજર નો હલવો ભાવે તો બધાને પણ એ બનાવવામાં મહેનત ખૂબ ઘણી લાગતી હોવાથી ઘણી વખત બનાવવાની ઈચ્છા થતી નથી તો આજ ખૂબ ઓછી મહેનતે ખુબજ ટેસ્ટી ગાજર નો હલવો બનાવતા શીખીશું તો ચાલો Kukar ma garajr no halvo recipe in gujarati શીખીએ.

કુકરમાં ગાજર નો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • લાલ ગાજર 2 કિલો
  • ખાંડ 1 કપ
  • ઘી ¼ કપ + 2-3 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • કાજુ, બદામ, પિસ્તા ની કતરણ ¼ કપ
  • મલાઈ / મોરો માવો 1 કપ

કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત

કુકરમાં ગાજર નો હલવો બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ને ફરીથી એક વખત ધોઇ લ્યો હવે ચાકુથી મોટા મોટા કટકા કરી લ્યો ( અહી તમે ગાજર માં રહેલ સફેદ ભાગ કાઢવો હોય તો કાઢી નાખી શકો છો )

હવે ગેસ ચાલુ કરી ગેસ પર એક કડાઈમાં સુધારેલ ગાજર નાખો ને સાથે પા કપ ઘી નાખી ચમચા થી બરોબર પાંચ મિનિટ હલાવતા રહી શેકી લ્યો પાંચ મિનિટ શેકી લીધા બાદ કુકર બંધ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો ત્યાર બાદ કુકર ખોલી નાખો

કુકર ખોલી લીધા બાદ મેસર વડે બરોબર મેસ કરી લ્યો ગાજર ને બરોબર મેસ કરી લીધા બાદ ફરી ગેસ ચાલુ કરી લ્યો અને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં મલાઈ / ક્રીમ નાખી મિક્સ કરી બીજી પાંચ મિનિટ શેકી લ્યો મલાઈ બરોબર શેકી લીધા બાદ એમાં ખાંડ નાખો મિક્સ કરી લ્યો

હલવામાં ખાંડ નાખવાથી નરમ થઈ જશે જે ફરી ઘટ્ટ થાય ત્યાં સુધી શેકી લ્યો ખાંડ નું પાણી સુકાઈ જાય ત્યાં સુંધી બરોબર શેકી લ્યો હલવો બરોબર શેકી લીધા બાદ એમાં ઘી અને ડ્રાય ફ્રુટ ની કતરણ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બીજી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ કે ઠંડો મજા લ્યો કૂકરમાં ગાજરનો હલવો

Kukar ma garajr no halvo recipe in gujarati notes

  • ગાજર ને સાફ બરોબર કરવા કેમ કે ઘનો વખત એના પર માટી ચોટેલ હોય છે
  • મલાઈ ની જગ્યાએ મોરો માવો કે કંદેસ મિલ્ક કે ફૂલ ક્રીમ દૂધ નાખી શકો છો
  • ખાંડ ની જગ્યાએ ગોળ વાપરી શકો છો ને ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • જો હલવો લાંબો સમય રાખવો હોય તો ડ્રાય ફ્રુટ ના નાખવા જ્યારે ખાવો હોય ત્યારે ડ્રાય ફ્રુટ નાખવા અને ડ્રાય ફ્રુટ ને ઘી માં શેકી ને નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે

Kukar ma gajar no halvo banavan rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Kukar ma garajr no halvo recipe in gujarati

કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત - Kukar ma gajar no halvo banavan rit - Kukar ma garajr no halvo recipe in gujarati - કુકરમાં ગાજર નો હલવો -Kukar ma gajar no halvo - Kukar ma garajr no halvo recipe

કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત | Kukar ma gajar no halvo banavan rit | Kukar ma garajr no halvo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત – Kukar ma gajar no halvo banavan rit શીખીશું, ગાજર નો હલવો ભાવે તો બધાને પણ એ બનાવવામાંમહેનત ખૂબ ઘણી લાગતી હોવાથી ઘણી વખત બનાવવાની ઈચ્છા થતી નથી તો આજ ખૂબ ઓછી મહેનતે ખુબજટેસ્ટી ગાજર નો હલવો બનાવતા શીખીશું તો ચાલો Kukar ma garajr no halvo recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 મેસર

Ingredients

કુકરમાં ગાજર નો હલવો બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કિલો લાલ ગાજર
  • 1 કપ ખાંડ
  • ¼ કપ ઘી + 2-3 ચમચી
  • ½ ચમચી એલચી પાઉડર
  • ¼ કપ કાજુ, બદામ, પિસ્તા ની કતરણ
  • 1 કપ મલાઈ / મોરો માવો

Instructions

કુકરમાં ગાજર નો હલવો | Kukar ma gajar no halvo | Kukar ma garajr no halvo recipe

  • કુકરમાં ગાજર નો હલવો બનાવવા સૌપ્રથમ ગાજર ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ને ફરીથીએક વખત ધોઇ લ્યો હવે ચાકુથી મોટા મોટા કટકા કરી લ્યો ( અહી તમે ગાજર માં રહેલ સફેદ ભાગ કાઢવો હોય તો કાઢી નાખી શકો છો )
  • હવે ગેસ ચાલુ કરી ગેસ પર એક કડાઈમાં સુધારેલ ગાજર નાખો ને સાથે પા કપ ઘી નાખી ચમચા થી બરોબર પાંચ મિનિટ હલાવતા રહી શેકી લ્યો પાંચ મિનિટ શેકી લીધા બાદ કુકર બંધ કરી ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો ત્યાર બાદ કુકર ખોલી નાખો
  • કુકર ખોલી લીધા બાદ મેસર વડે બરોબર મેસ કરી લ્યો ગાજર ને બરોબર મેસ કરી લીધા બાદ ફરી ગેસ ચાલુ કરી લ્યો અને બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં મલાઈ / ક્રીમ નાખી મિક્સ કરી બીજી પાંચ મિનિટ શેકી લ્યો મલાઈ બરોબર શેકી લીધા બાદ એમાં ખાંડ નાખો મિક્સ કરી લ્યો
  • હલવામાં ખાંડ નાખવાથી નરમ થઈ જશે જે ફરી ઘટ્ટ થાય ત્યાં સુધી શેકી લ્યો ખાંડ નું પાણી સુકાઈ જાય ત્યાં સુંધી બરોબર શેકી લ્યો હલવો બરોબર શેકી લીધા બાદ એમાં ઘી અને ડ્રાય ફ્રુટની કતરણ અને એલચી પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બીજી બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ કે ઠંડો મજા લ્યો કૂકરમાં ગાજરનો હલવો

Kukar ma garajr no halvo recipe in gujarati notes

  • ગાજરને સાફ બરોબર કરવા કેમ કે ઘનો વખત એના પર માટી ચોટેલ હોય છે
  • મલાઈની જગ્યાએ મોરો માવો કે કંદેસ મિલ્ક કે ફૂલ ક્રીમ દૂધ નાખી શકો છો
  • ખાંડની જગ્યાએ ગોળ વાપરી શકો છો ને ખાંડ કે ગોળ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • જો હલવો લાંબો સમય રાખવો હોય તો ડ્રાય ફ્રુટ ના નાખવા જ્યારે ખાવો હોય ત્યારે ડ્રાય ફ્રુટ નાખવા અને ડ્રાય ફ્રુટ ને ઘી માં શેકી ને નાખવાથી સ્વાદ ખૂબ સારો આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મીઠા ભાત બનાવવાની રીત | meetha bhat banavani rit | mitha bhat recipe

બીટ નો હલાવો બનાવવાની રીત | bit no halvo banavani rit | bit no halvo recipe in gujarati

અંજીર બરફી બનાવવાની રીત | anjeer barfi banavani rit | anjeer barfi recipe in gujarati

કેસર પેંડા બનાવવાની રીત | kesar peda banavani rit | kesar peda recipe in gujarati

ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladoo recipe in gujarati | churma na ladoo banavani recipe | churma na ladva banavani recipe

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મીઠા ભાત બનાવવાની રીત | meetha bhat banavani rit | mitha bhat recipe

નમસ્તે મિત્રો આજે આપણે મીઠા ભાત બનાવવાની રીત – meetha bhat banavani rit શીખીશું, If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube , મીઠા ભાત એક પારંપરિક વાનગી છે ગુજરાત માં અમુક પ્રસંગો માં કે પ્રસાદી માં બનાવતા હોય છે અને વૈશાખ મહિના માં પંજાબ બાજુ વધારે બનાવવામાં આવતા હોય છે તો ચાલો mitha bhat recipe in gujarati શીખીએ.

મીઠા ભાત બનાવવા જરૂરી સામગ્રી

  • બાસમતી ચોખા 1 કપ
  • કેસરના તાંતણા 15-20
  • લવિંગ 4-5
  • એલચી 1-2
  • ખાંડ 1 કપ
  • નારિયળ ની સ્લાઈસ 2-3 ચમચી
  • બદામ ની કતરણ 2-3 ચમચી
  • કાજુ ના કટકા 3 ચમચી
  • ખજૂર ના કટકા 2 ચમચી
  • ઘી 3-4 ચમચી
  • પાણી 2 કપ

મીઠા ભાત બનાવવાની રીત

મીઠા ભાત બનાવવા સૌપ્રથમ બાસમતી ચોખા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ બે ત્રણ પાણી નાખી એક થી બે કલાક પલળવા મૂકો એકાદ બે  કલાક પછી પાણી નિતારી લ્યો

ગેસ પર એક કડાઈમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં લવિંગ અને એલચી નાખી દયો ત્યાર બાદ એમાં નીતરેલ ચોખા અને કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ને પાણી ઉકળવા લાગે ત્યાં સુંધી ગેસ ફૂલ તાપે રાખો પાણી ઉકળવા લાગે એટલે મિક્સ કરી ગેસ ધીમો કરી ઢાંકી ને દસ મિનિટ ચડાવી લ્યો

પાંચ સાત મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો અને ફરીથી ઢાંકી ને ચડાવી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ભાત ને એક બાજુ મૂકો હવે એક બીજી કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં એલચી અને લવિંગ નાખો ને શેકો ત્યાર બાદ એમાં બાફી રાખેલ ભાત અને ખાંડ નાખો ને હલકા હાથે મિક્સ કરી લ્યો ઢાંકી ને બે ચાર મિનિટ ઢાંકી ને ધીમા તાપે ચડાવો

ખાંડ નું પાણી બિલકુલ સુકાઈ જાય એટલે એમાં નારિયળ ની કતરણ, બદામ ની કતરણ, ખજૂર ના કટકા, કાજુ ના કટકા નાખી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ બાદ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મીઠા ભાત

mitha bhat recipe in gujarati notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ, પિગડેલ ગોળ પણ વાપરી શકો છો
  • ભાત ને પહેલા 70 -80 % સુંધી જ ચડાવા કેમ કે ત્યાર બાદ ખાંડ કે ગોળ સાથે ચડાવી લેવા

meetha bhat banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mitha bhat recipe in gujarati

meetha bhat banavani rit - meetha bhat recipe - મીઠા ભાત બનાવવાની રીત - mitha bhat recipe in gujarati

મીઠા ભાત બનાવવાની રીત | mitha bhat recipe in gujarati | meetha bhat banavani rit | meetha bhat recipe

નમસ્તે મિત્રો આજે આપણે મીઠા ભાત બનાવવાની રીત – meetha bhat banavani rit શીખીશું,મીઠા ભાત એક પારંપરિક વાનગી છેગુજરાત માં અમુક પ્રસંગો માં કે પ્રસાદી માં બનાવતા હોય છે અને વૈશાખ મહિના માં પંજાબબાજુ વધારે બનાવવામાં આવતા હોય છે તો ચાલો mitha bhat recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મીઠા ભાત બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ બાસમતી ચોખા
  • 15-20 કેસરના તાંતણા
  • 4-5 લવિંગ
  • 1-2 એલચી
  • 1 કપ ખાંડ
  • 2-3 ચમચી નારિયળની સ્લાઈસ
  • 2-3 ચમચી બદામની કતરણ
  • 3 ચમચી કાજુના કટકા
  • 2 ચમચી ખજૂરના કટકા
  • 3-4 ચમચી ઘી
  • 2 કપ પાણી

Instructions

મીઠા ભાત | mitha bhat | meetha bhat recipe

  • મીઠા ભાત બનાવવા સૌપ્રથમ બાસમતી ચોખા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ બે ત્રણ પાણી નાખી એક થી બે કલાક પલળવા મૂકો એકાદ બે  કલાક પછી પાણી નિતારી લ્યો
  • ગેસ પર એક કડાઈમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં લવિંગ અને એલચી નાખી દયો ત્યાર બાદ એમાં નીતરેલ ચોખા અને કેસરના તાંતણા નાખી મિક્સ કરી લ્યો ને પાણી ઉકળવાલાગે ત્યાં સુંધી ગેસ ફૂલ તાપે રાખો પાણી ઉકળવા લાગે એટલે મિક્સ કરી ગેસ ધીમો કરી ઢાંકીને દસ મિનિટ ચડાવી લ્યો
  • પાંચ સાત મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો અને ફરીથી ઢાંકી ને ચડાવી લ્યો ને ત્યાર બાદ ગેસ બંધ કરી ભાત ને એક બાજુ મૂકો હવે એક બીજી કડાઈ માં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલેએમાં એલચી અને લવિંગ નાખો ને શેકો ત્યાર બાદ એમાં બાફી રાખેલ ભાત અને ખાંડ નાખો ને હલકા હાથે મિક્સ કરી લ્યો ઢાંકી ને બે ચાર મિનિટ ઢાંકી ને ધીમા તાપે ચડાવો
  • ખાંડ નું પાણી બિલકુલ સુકાઈ જાય એટલે એમાં નારિયળ ની કતરણ, બદામ ની કતરણ, ખજૂર ના કટકા, કાજુ ના કટકા નાખી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો બે મિનિટ બાદ મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો મીઠા ભાત

mitha bhat recipe in gujarati notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ છીણેલો ગોળ, પિગડેલ ગોળ પણ વાપરી શકો છો
  • ભાતને પહેલા 70 -80 % સુંધીજ ચડાવા કેમ કે ત્યાર બાદ ખાંડ કે ગોળ સાથે ચડાવી લેવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સ્ટ્રોબેરી જામ બનાવવાની રીત | strawberry jam banavani rit | strawberry jam recipe in gujarati

મમરા ના લાડવા બનાવવાની રીત | mamra na ladoo banavani rit | mamra na ladoo recipe in gujarati

ગોળ વાળી ખીર બનાવવાની રીત | Gol ni kheer recipe in gujarati | Rice kheer with jaggery recipe in gujarati

રસગુલ્લા બનાવવાની રીત | રસગુલા ની રેસીપી | rasgulla banavani rit | rasgulla recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પૌવા કટલેસ બનાવવાની રીત | pauva cutlet banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પૌવા કટલેસ બનાવવાની રીત – pauva cutlet banavani rit શીખીશું, If you like the recipe do subscribe Aarti Madan  YouTube channel on YouTube ,  કટલેસ તો તમે અલગ અલગ પ્રકારની બનાવી હસે પણ આજ આપણે એક અલગ પ્રકારની કટલેસ બનાવશું જે પૌવા માંથી તૈયાર કરીશું ને જે ખૂબ ઓછી સામગ્રી માંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે તો ચાલો Pauva cutlet recipe in gujarati શીખીએ.

પૌવા કટલેસ બનાવવા જરૂરી સામગ્રી

  • પૌવા 1 કપ
  • બાફેલા બટાકા 3-4
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • બાફેલા વટાણા ¼ કપ
  • ઝીણા સમારેલા કેપ્સીકમ ¼ કપ
  • આદુ સુધારેલ 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • ચોખા નો લોટ / કોર્ન ફ્લોર 2 ચમચી
  • કોર્ન ફ્લોર 2 ચમચી
  • બ્રેડ ક્રમ / ઝીણી સેવ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • શેકવા માટે તેલ

પૌવા કટલેસ બનાવવાની રીત

પૌવા કટલેસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ પૌવા લ્યો પૌવા ને બે ચાર પાણી થી બરોબર ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી વધારા નું પાણી કાઢી લ્યો પૌવા સાવ સોફ્ટ થાય એટલા પલાળી લેવા

ત્યારબાદ પૌવા માંથી વધારા નું પાણી નીકળી જાય એટલે એક વાસણમાં લઈ હાથ વડે બરોબર મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફેલા બટાકા ને મેસ કરી નાખો ને બને ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ, લીલા મરચા સુધારેલા, આદુ સુધારેલ, બાફેલા વટાણા, લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, શેકેલ જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં ઝીણા સમારેલા લીલાં ધાણા અને ચોખાનો લોટ નાખી ફરી બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી મનગમતા સાઇઝ ને આકાર ની કટલેસ બનાવી એક પ્લેટ માં મૂકતા જાઓ ત્યાર બાદ એક વાટકા માં કોર્ન ફ્લોર અને ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને બીજા વાસણમાં બ્રેડ ક્રમ રાખો અને ગેસ પર એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકો

હવે તૈયાર કટલેસ ને કોર્ન ફ્લોર સલરી માં બોરી બ્રેડ ક્રમ માં કોટિગ કરી ગરમ તેલ માં મૂકતા જાઓ ને મીડીયમ તાપે એક બાજુ ગોલ્ડન શેકો ત્યાર બાદ બે ચમચી ની મદદ થી ઉથલાવી બીજી બાજુ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ કાઢી લ્યો ને બીજી કટલેસ ને શેકી લ્યો ને ગરમ ગરમ કટલેસ ને સોસ કે ચટણી સાથે સર્વ કરો પૌવા કટલેસ

Pauva cutlet recipe notes

  • અહી મિડીયમ સાઇઝ ના પૌવા લેવા
  • બ્રેડ ક્રમ ની જગ્યાએ ઝીણી સેવ ની પણ કોટીંગ કરી શકો અથવા સોજી ની પણ કોટીંગ કરી શકો છો
  • તમે કટલેસ ને શેકો કે તરી શકો છો

pauva cutlet banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti Madan ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Pauva cutlet recipe in gujarati

pauva cutlet - પૌવા કટલેસ - Pauva cutlet recipe - pauva cutlet banavani rit - પૌવા કટલેસ બનાવવાની રીત - Pauva cutlet recipe in gujarati

pauva cutlet banavani rit | પૌવા કટલેસ બનાવવાની રીત | Pauva cutlet recipe in gujarati

 નમસ્તે મિત્રો આજે આપણે પૌવા કટલેસ બનાવવાની રીત – pauva cutlet banavani rit શીખીશું, કટલેસ તો તમે અલગ અલગ પ્રકારની બનાવીહસે પણ આજ આપણે એક અલગ પ્રકારની કટલેસ બનાવશું જે પૌવા માંથી તૈયાર કરીશું ને જે ખૂબઓછી સામગ્રી માંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે તો ચાલો Pauva cutlet recipe in gujarati શીખીએ
2.58 from 7 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પૌવા કટલેસ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ પૌવા
  • 3-4 બાફેલા બટાકા
  • 2-3 ઝીણા સમારેલા લીલાં મરચાં
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • ¼ કપ બાફેલા વટાણા
  • ¼ કપ ઝીણા સમારેલા કેપ્સીકમ
  • 1 ચમચી આદુ સુધારેલ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2 ચમચી કોર્નફ્લોર
  • ચમચી બ્રેડક્રમ / ઝીણી સેવ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • શેકવા માટે તેલ

Instructions

pauva cutlet | પૌવા કટલેસ | Pauva cutlet recipe

  • પૌવા કટલેસ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ પૌવા લ્યો પૌવા ને બે ચાર પાણી થી બરોબર ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ચારણી માં કાઢી વધારા નું પાણી કાઢી લ્યો પૌવા સાવ સોફ્ટ થાય એટલા પલાળી લેવા
  • પૌવામાંથી વધારા નું પાણી નીકળી જાય એટલે એક વાસણમાં લઈ હાથ વડે બરોબર મેસ કરી લ્યો ત્યારબાદ એમાં બાફેલા બટાકા ને મેસ કરી નાખો ને બને ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સમારેલા કેપ્સીકમ, લીલા મરચા સુધારેલા, આદુ સુધારેલ, બાફેલા વટાણા, લાલમરચાનો પાઉડર, આમચૂર પાઉડર, શેકેલ જીરુંપાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં ઝીણા સમારેલા લીલાં ધાણા અને ચોખાનો લોટ નાખી ફરી બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી મનગમતા સાઇઝ ને આકાર ની કટલેસ બનાવી એક પ્લેટ માં મૂકતા જાઓ ત્યાર બાદ એક વાટકા માંકોર્ન ફ્લોર અને ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી એક બાજુ મૂકો અને બીજા વાસણમાંબ્રેડ ક્રમ રાખો અને ગેસ પર એક કડાઈમાં થોડું તેલ ગરમ કરવા મૂકો
  • હવે તૈયાર કટલેસ ને કોર્ન ફ્લોર સલરી માં બોરી બ્રેડ ક્રમ માં કોટિગ કરી ગરમ તેલ માં મૂકતાજાઓ ને મીડીયમ તાપે એક બાજુ ગોલ્ડન શેકો ત્યાર બાદ બે ચમચી ની મદદ થી ઉથલાવી બીજી બાજુગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ કાઢી લ્યો ને બીજી કટલેસ ને શેકી લ્યોને ગરમ ગરમ કટલેસ ને સોસ કે ચટણી સાથે સર્વ કરો પૌવા કટલેસ

Pauvacutlet recipe notes

  • અહી મિડીયમ સાઇઝ ના પૌવા લેવા
  • બ્રેડ ક્રમ ની જગ્યાએ ઝીણી સેવ ની પણ કોટીંગ કરી શકો અથવા સોજી ની પણ કોટીંગ કરી શકો છો
  • તમે કટલેસ ને શેકો કે તરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe

સેવ ઉસળ બનાવવાની રીત | sev usal banavani rit | sev usal recipe in gujarati | mahakali sev usal banavani rit

કચ્છી દાબેલી બનાવવાની રેસીપી | દાબેલી બનાવવાની રીત | kutchi dabeli recipe in gujarati | dabeli banavani rit

મુઠીયા બનાવવાની રીત | દુધી ના મુઠીયા બનાવવાની રીત | dudhi na muthiya banavani rit | dudhi muthiya recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત | Palak besan kofta nu shaak

નમસ્તે મિત્રો આજે આપણે પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત – Palak besan kofta nu shaak banavani rit શીખીશું. If you like the recipe do subscribe  Mr Singh Kitchen YouTube channel on YouTube , કોફતા તો તમે ઘણા પ્રકારના બનાવ્યા હસે ને પણ આ જ એક અલગ રીતથી પાલક નું શાક બનાવવાની રીત શીખીશું જે એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો તો ચાલો Palak besan kofta nu shaak recipe in gujarati શીખીએ.

પાલક બેસન કોફતા બનાવવા માટેની સામગ્રી

  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • પાલક ઝીણી સુધારેલી 200 ગ્રામ
  • હળદર ¼ ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • બેસન 1 કપ મીઠું સ્વાદ મુજબ

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • ડુંગળી સુધારેલ 2-3
  • ટમેટા પ્યુરી 2-3
  • લસણ ની કણી 8-10
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ નો ટુકડો 1 ઇંચ
  • તેલ 3-4 ચમચી
  • તમાલપત્ર 1
  • મરી 2-3
  • તજ નો ટુકડો 1
  • મોટી એલચી 1
  • જીરું 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ગરમ પાણી 1 ½ કપ

પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત

સૌપ્રથમ આપણે પાલક બેસન ના કોફતા બનાવતા શીખીશું ત્યારબાદ તેની ગ્રેવી બનાવતા શીખીશું

પાલક બેસન ના કોફતા બનાવવાની રીત

કોફતા બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નિતારી ને સાવ ઝીણી ઝીણી સુધારી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી પાલક માંથી પાણી અલગ થયેલ છે એને દબાવી ને અલગ વાસણમાં કઢી લ્યો

હવે પાલક માં લાલ મરચાનો પાઉડર, હળદર, આદુ લસણની પેસ્ટ અને થોડો થોડો બેસન નાખી ને મિક્સ કરતા જઈ નરમ લોટ તૈયાર કરી લ્યો ત્યાર બાદ હાથ સાફ કરી લોટ મેથી નાની સાઇઝ ના બોલ તૈયાર કરી એક બાજુ મૂકો

ગ્રેવી બનાવવાની રીત

ગ્રેવી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સુધારેલ ડુંગળી, આદુ, લસણની કળી, લીલા મરચા નાખી અધ કચરા પીસી લઈ એક વાસણમાં કાઢી લ્યો ને એજ મિક્સર જારમાં ટમેટા સુધારેલ નાખી પીસી ને પ્યુરી બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, તજનો ટુકડો, મરી, મોટી એલચી અને જીરું નાખી શેકો મસાલા શેકાઈ જાય એટલે એમાં પીસી રાખેલ ડુંગળી નો પેસ્ટ નાખી પેસ્ટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ડુંગળી શેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર અને પાલક નું પાણી નાખી મિક્સ કરી લ્યો

ચાર મિનિટ મસાલા ને શેકી લીધા બાદ એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી ને તેલ અલગ થાય ત્યાં સુધી શેકો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં ગરમ પાણી નાખી મિક્સ કરી ગ્રેવી ને ઉકાળવી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ પાલક બેસન બોલ નાખી ત્રણ ચાર મિનિટ એમજ ખુલા ચડાવી લ્યો

ચાર મિનિટ પછી હલાવી ને મિક્સ કરી લ્યો ને મીઠું ચેક કરી લ્યો જરૂર લાગે તો જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી નાખો ત્યાર બાદ ગેસ મિડિયમ તાપે કરી ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવો વચ્ચે એક બે વખત હલાવી નાખવી સાત મિનિટ પછી એમાં મસળી ને કસુરી મેથી નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ શાક ને સર્વ કરો પાલક બેસન કોફતા શાક

Palak besan kofta nu shaak recipe in gujarati notes

  • કોફતા ના ઘણા સોફ્ટ લોટ માંથી ના ઘણા કઠણ લોટ બાંધી બનાવવા
  • કોફતા ને ગ્રેવી માં નાખ્યા બાદ ત્રણ ચાર મિનિટ ફૂલ તાપે ખુલા જ ચડાવી લેવા ત્યાર બાદ જ હલાવવા નહિતર કોફતા તૂટી જસે

Palak besan kofta nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mr Singh Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Palak besan kofta nu shaak recipe in gujarati

પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત - Palak besan kofta nu shaak banavani rit - Palak besan kofta nu shaak recipe in gujarati - પાલક બેસન કોફતા નું શાક - Palak besan kofta nu shaak - Palak besan kofta nu shaak recipe

પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત | Palak besan kofta nu shaak banavani rit | Palak besan kofta nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત – Palak besan kofta nu shaak banavani rit શીખીશું. કોફતા તો તમે ઘણા પ્રકારના બનાવ્યા હસે ને પણ આ જ એક અલગ રીતથી પાલક નું શાક બનાવવાની રીત શીખીશું જેએક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો તો ચાલો Palak besan kofta nu shaak recipe in gujarati શીખીએ
4 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાલક બેસન કોફતા બનાવવા માટેની સામગ્રી

  • 200 ગ્રામ પાલક ઝીણી સુધારેલી
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 કપ બેસન
  • મીઠું સ્વાદ મુજબ

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ડુંગળી સુધારેલ
  • 2-3 ટમેટા પ્યુરી
  • 8-10 લસણની કણી
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 3-4 ચમચી તેલ
  • 1 તમાલ પત્ર
  • 2-3 મરી
  • 1 ટુકડો તજ નો
  • 1 મોટી એલચી
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • ¼ ચમચી હળદર
  • 1 ½ કપ ગરમ પાણી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

પાલક બેસન કોફતા નું શાક | Palak besan kofta nu shaak | Palak besan kofta nu shaak recipe

  • સૌપ્રથમ આપણે પાલક બેસન ના કોફતા બનાવતા શીખીશું ત્યારબાદ તેની ગ્રેવી બનાવતા શીખીશું

પાલક બેસન ના કોફતા બનાવવાની રીત

  • કોફતા બનાવવા સૌપ્રથમ પાલક ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પાણી નિતારી નેસાવ ઝીણી ઝીણી સુધારી લ્યો હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો ને ઢાંકીને દસ મિનિટ એક બાજુ મૂકો દસ મિનિટ પછી પાલક માંથી પાણી અલગ થયેલ છે એને દબાવી ને અલગ વાસણમાં કઢી લ્યો
  • હવે પાલક માં લાલ મરચાનો પાઉડર, હળદર, આદુ લસણની પેસ્ટ અને થોડો થોડો બેસન નાખી ને મિક્સ કરતા જઈ નરમ લોટ તૈયાર કરી લ્યો ત્યાર બાદ હાથ સાફ કરી લોટ મેથી નાની સાઇઝ ના બોલ તૈયારકરી એક બાજુ મૂકો

ગ્રેવી બનાવવાની રીત

  • ગ્રેવી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સુધારેલ ડુંગળી, આદુ, લસણની કળી,લીલા મરચા નાખી અધ કચરા પીસી લઈ એક વાસણમાં કાઢી લ્યો ને એજ મિક્સર જારમાં ટમેટા સુધારેલ નાખી પીસી ને પ્યુરી બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં તમાલપત્ર, તજનો ટુકડો, મરી, મોટી એલચી અને જીરું નાખી શેકો મસાલા શેકાઈ જાયએટલે એમાં પીસી રાખેલ ડુંગળી નો પેસ્ટ નાખી પેસ્ટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ડુંગળીશેકાઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર,હળદર અને પાલક નું પાણી નાખી મિક્સ કરી લ્યો
  • ચાર મિનિટ મસાલા ને શેકી લીધા બાદ એમાં ટમેટા પ્યુરી નાખી મિક્સ કરી ને તેલ અલગ થાય ત્યાંસુધી શેકો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં ગરમ પાણી નાખી મિક્સ કરી ગ્રેવી ને ઉકાળવી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ પાલક બેસન બોલ નાખી ત્રણ ચાર મિનિટ એમજ ખુલા ચડાવી લ્યો
  • ચાર મિનિટ પછી હલાવી ને મિક્સ કરી લ્યો ને મીઠું ચેક કરી લ્યો જરૂર લાગે તો જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી નાખો ત્યાર બાદ ગેસ મિડિયમ તાપે કરી ઢાંકી પાંચ સાત મિનિટ ચડાવો વચ્ચે એક બે વખત હલાવી નાખવી સાત મિનિટ પછી એમાં મસળી ને કસુરી મેથી નાખી મિક્સ કરી ગેસ બંધકરી ગરમ ગરમ શાક ને સર્વ કરો પાલક બેસન કોફતા શાક

Palak besan kofta nu shaak recipe in gujarati notes

  • કોફતા ના ઘણા સોફ્ટ લોટ માંથી ના ઘણા કઠણ લોટ બાંધી બનાવવા
  • કોફતાને ગ્રેવી માં નાખ્યા બાદ ત્રણ ચાર મિનિટ ફૂલ તાપે ખુલા જ ચડાવી લેવા ત્યાર બાદ જ હલાવવાનહિતર કોફતા તૂટી જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પાલક વટાણા નું શાક બનાવવાની રીત | Palak vatana nu shaak banavani rit

ઘી બનાવવાની રીત | ghee banavani rit | ghee recipe in gujarati

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe

નમસ્તે મિત્રો આજે આપણે રતલામી સેવ બનાવવાની રીત – ratlami sev banavani rit શીખીશું, Please subscribe Rakhis Rasoi YouTube channel If you like the recipe , આપણે બજારમાં મળતી તીખી સ્વાદિષ્ટ ને સોફ્ટ ને ક્રિસ્પી  રતલામી સેવ તો તીખું ખાવા વાળા ને ખૂબ પસંદ આવતી હોય છે તો આજ આપણે બજાર જેવી જ સેવ ઘરે બનાવવાની રીત શીખીશું તો ચાલો ratlami sev recipe in gujarati શીખીએ.

ratlami sev ingredients

  • બેસન 250 ગ્રામ
  • તીખા લાલ મરચાનો પાઉડર 4 ચમચી
  • લવિંગ પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • તેલ ⅓ કપ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

રતલામી સેવ બનાવવાની રીત

રતલામી સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને બેસન લ્યો એમાં તીખા લાલ મરચાનો પાઉડર,લવિંગ પાઉડર, મરી પાઉડર, હાથ થી મસળી ને અજમો, જો સ્ટ્રોંગ હિંગ હોય તો બે ચપટી ને નહિતર પા ચમચી હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે મિશ્રણ માં તેલ નાખી હથેળી વડે મસળી મસળી ને તેલ અને લોટ ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડુ પાણી જરૂર નાખી મિક્સ કરી મિડીયમ નરમ લોટ તૈયાર કરો ને લોટ ને પાંચ સાત મિનિટ અથવા થોડો રંગ બદલે ત્યાં સુંધી મસળી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ મશીન ને તેલ થી ગ્રીસ કરી એમાં સેવ ની જારી મૂકો ને એમાં તૈયાર કરેલ લોટ નાખી પેક કરી લ્યો તેલ મિડીયમ ગરમ થાય એટલે સેવ મશીન થી થોડી થોડી સેવ તેલ માં નાખો ને તરી લ્યો

સેવ ને તેલ માં નાખ્યા પછી બે મિનિટ પછી ઝારા થી ઉથલાવી ને બીજી બાજુ પણ તરી લ્યો અને તેલ માં ફુગ્ગા બનવા ના ઓછા થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજી સેવ પાડો આમ બધી સેવ ને તરી લ્યો ને કાઢી ને ઠંડી કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી ને મજા લ્યો રતલામી સેવ

ratlami sev recipe in gujarati notes

  • સેવ માટે મોણ નું પ્રમાણ બરોબર રાખવું જેથી સેવ અંદર થી સોફ્ટ બનશે
  • બાંધેલા લોટ ને થોડો મસળવા થી સેવ ક્રિસ્પી બનશે
  • સેવ તમે તમારી પસંદ મુજબ થોડી જાડી કે પાતળી બનાવવા સેવ મશીન માં જારી રાખવી

ratlami sev banavani rit | Recipe Video

Youtube પર Rakhis Rasoi ને Subscribe કરજો  જો તમને  રેસીપી નો વિડીયો ગમ્યો હોય

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ratlami sev recipe in gujarati

રતલામી સેવ બનાવવાની રીત - રતલામી સેવ - ratlami sev banavani rit - ratlami sev recipe - ratlami sev recipe in gujarati - ratlami sev

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev recipe in gujarati | ratlami sev banavani rit | ratlami sev recipe

નમસ્તે મિત્રો આજે આપણે રતલામી સેવ બનાવવાની રીત – ratlami sev banavani rit શીખીશું, આપણે બજારમાં મળતી તીખી સ્વાદિષ્ટ ને સોફ્ટને ક્રિસ્પી  રતલામી સેવતો તીખું ખાવા વાળા ને ખૂબ પસંદ આવતી હોય છે તો આજ આપણે બજાર જેવી જ સેવ ઘરે બનાવવાનીરીત શીખીશું તો ચાલો ratlami sev recipe in gujarati શીખીએ
4 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ મશીન

Ingredients

ratlami sev ingredients

  • બેસન 250 ગ્રામ
  • તીખા લાલ મરચાનો પાઉડર 4 ચમચી
  • લવિંગ પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • તેલ ⅓ કપ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

Instructions

ratlami sev | ratlami sev recipe | રતલામી સેવ

  • રતલામી સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચાળી ને બેસન લ્યો એમાં તીખા લાલ મરચાનો પાઉડર,લવિંગ પાઉડર, મરી પાઉડર, હાથ થી મસળી ને અજમો, જો સ્ટ્રોંગ હિંગ હોય તો બે ચપટી ને નહિતર પા ચમચી હિંગ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે મિશ્રણ માં તેલ નાખી હથેળી વડે મસળી મસળી ને તેલ અને લોટ ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડુ પાણી જરૂર નાખી મિક્સ કરી મિડીયમ નરમ લોટ તૈયાર કરો ને લોટ ને પાંચ સાત મિનિટ અથવા થોડો રંગ બદલે ત્યાં સુંધી મસળી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ મશીન ને તેલ થી ગ્રીસ કરી એમાં સેવ ની જારી મૂકો ને એમાં તૈયાર કરેલ લોટ નાખી પેક કરી લ્યો તેલ મિડીયમ ગરમ થાય એટલે સેવ મશીન થી થોડી થોડી સેવ તેલ માં નાખો ને તરી લ્યો
  • સેવને તેલ માં નાખ્યા પછી બે મિનિટ પછી ઝારા થી ઉથલાવી ને બીજી બાજુ પણ તરી લ્યો અને તેલમાં ફુગ્ગા બનવા ના ઓછા થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજી સેવ પાડો આમ બધી સેવ ને તરી લ્યો ને કાઢી ને ઠંડી કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી ને મજા લ્યો રતલામી સેવ

ratlami sev recipe in gujarati notes

  • સેવ માટે મોણ નું પ્રમાણ બરોબર રાખવું જેથી સેવ અંદર થી સોફ્ટ બનશે
  • બાંધેલા લોટ ને થોડો મસળવા થી સેવ ક્રિસ્પી બનશે
  • સેવ તમે તમારી પસંદ મુજબ થોડી જાડી કે પાતળી બનાવવા સેવ મશીન માં જારી રાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati

લીલી મકાઈ ની કટલેસ બનાવવાની રીત | lili makai ni cutlet banavani rit

મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત | Mix vegetable muthia banavani rit

ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ચણાના લોટની સેવ બનાવવાની રીત | chana na lot ni sev banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Poonam’s Veg Kitchen YouTube channel on YouTube  આજે આપણે ચણાના લોટની સેવ બનાવવાની રીત – ચણાના લોટની સેવ પાડવાની રીત શીખીશું. ગુજરાત ફરસાણ માટે ખૂબ પ્રખ્યાત છે ગુજરાતમાં અનેક એવી વાનગીઓ છે જે સેવ વગર અધુરી લાગે જેમ કે સેવ ખમણી, સેવ પૂરી, સેવ ટમેટા નું શાક, ડુંગરી સેવ નું શાક, ભેલ ને સેવ મમરા આવી તો અનેક વાનગીઓ માં સેવ વગર અધુરી લાગે આજ આપણે ખૂબ જ ઓછી સામગ્રી થી ઓછા લોટ માંથી વધુ ચણાના લોટની ઝીણી સેવ (chana na lot ni sev banavani rit recipe, chana na lot ni sev banavani recipe , how to make chana na lot ni sev )શીખીએ.

સેવ બનાવવા જરૂરી સામગ્રી | sev banava jaruri samgri

  • બેસન/ ચણાનો લોટ 1 ½ કપ
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ મોણ માટે 1 ½ ચમચી
  • તરવા માટે તેલ
  • અડધા કપ જેટલું પાણી

ચણાના લોટની સેવ બનાવવાની રીત | ચણાના લોટની ઝીણી સેવ | chana na lot ni sev ni recipe

સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ/ બેસન નો લોટ ને ચારણી થી ચારી લ્યો ( બેસન કે ચણા નો લોટ હમેશા ચારી ને જ લેવો જેથી એમાં પાણી નાખતી વખતે એમાં ગાંઠા ન બને)

હવે એમાં હિંગ , સ્વાદ મુજબ મીઠું ને મોણ માટેનું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ ને ચમચા વડે લોટ બાંધવો (પાણી ની માત્રા બેસન પર આધાર રાખે છે એટલે પાણી થોડુ થોડુ જ નાખવું કોઈ લોટ માં ઓછું પાણી નાખવું પડે તો ક્યારેક કોઈ લોટ માં થોડું વધારે પાણી નાખવું પડે)

બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ હલાવતા રહો જેથી લોટ સોફ્ટ થાય, હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો

હવે સેવ બનાવવાના સંચા/ મશીન લ્યો એને તેલ થી ગ્રીસ કરી લ્યો એમાં સેવ બનાવવાની જારી ને પણ તેલ લગાવી દયો ને ઢાંકણ પર પણ તેલ લગાવી લેવું

ત્યારબાદ હાથ થોડા પાણી વારા કરી લોટ ને સેવ બનાવવાના મશીનમાં નાખી દયો સંચા/મશીન પૂરું ભરાઈ જેટલી ઢાંકણ ઢાંકી દયો

તેલ ગરમ થાય એટલે એમાં સંચા ને ગોળ ગોળ ફેરવી સેવ નાખો (તેલ જે પ્રમાણે હોય એ પ્રમાણે સેવ પાડવી)

સેવ એક બાજુ ગોલ્ડન થાય એટલે જારા ની મદદ થી ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લેવી આમ બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદ તેલ માંથી કાઢી લેવી

આમ બીજી સંચામાં રહેલ લોટ માંથી સેવ બનાવી લ્યો બધી સેવ તરી લીધા બાદ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો સેવ ની

Sev recipe notes

  • બેસન ચીકણો હોવા થી જો લોટ હાથ થી બાંધો તો લોટ વધારે પડતો હાથમાં ચોંટી જસે એટલે ચમચા થી હલવો
  • લોટ સેજ નરમ રાખવો નકર સેવ તરી લીધા બાદ તેડ બરી બનશે જે જોવા થી સારી લાગે
  • જો સાવ ઝીણી સેવ કરવી હોય  સંચામાં સાવ ઝીણી વારી જારી નાખવી

સેવ બનાવવાની રીત | sev banavani rit | chana na lot ni sev banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Poonam’s Veg Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચણાના લોટની સેવ પાડવાની રીત | chana na lot ni sev banavani rit | chana na lot ni sev banavani recipe

સેવ બનાવવાની રીત - sev banavani rit - chana na lot ni sev banavani rit - ચણાના લોટની સેવ બનાવવાની રીત - ચણાના લોટની ઝીણી સેવ - ચણાના લોટની સેવ પાડવાની રીત - chana na lot ni sev banavani rit - chana na lot ni sev banavani recipe - chana na lot ni sev ni recipe

સેવ બનાવવાની રીત | sev banavani rit | chana na lot ni sev banavani rit | ચણાના લોટની સેવ બનાવવાની રીત

આજે આપણે ચણાના લોટની સેવ બનાવવાની રીત – ચણાના લોટની સેવ પાડવાની રીત શીખીશું. ગુજરાત ફરસાણ માટે ખૂબ પ્રખ્યાત છે ગુજરાતમાં અનેક એવી વાનગીઓ છે જે સેવ વગર અધુરી લાગે જેમ કે સેવ ખમણી, સેવ પૂરી, સેવ ટમેટા નું શાક, ડુંગરી સેવ નું શાક, ભેલ ને સેવ મમરા આવી તો અનેક વાનગીઓ માં સેવ વગર અધુરી લાગે આજ આપણે ખૂબ જ ઓછી સામગ્રી થી ઓછા લોટ માંથી વધુ ચણાના લોટની ઝીણી સેવ (chana na lot ni sev banavani rit , chanana lot ni sev banavani recipe , chana na lot ni sev ni recipe, how to make chana na lot ni sev )શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ પાડવાનો સંચો

Ingredients

સેવ બનાવવા જરૂરી સામગ્રી | sev banava jaruri samgri

  • 1 ½ કપ બેસન/ ચણાનો લોટ
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ½ ચમચી તેલ મોણ માટે 1 ½
  • તરવા માટે તેલ
  • અડધા કપ જેટલું પાણી

Instructions

ચણાના લોટની સેવ બનાવવાની રીત – ચણાના લોટની ઝીણી સેવ – chana na lot ni sev ni recipe

  • ચણાના લોટની સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ/ બેસન નો લોટ ને ચારણી થી ચારી લ્યો( બેસન કે ચણા નો લોટ હમેશા ચારી ને જ લેવો જેથી એમાં પાણી નાખતી વખતે એમાં ગાંઠા ન બને)
  • હવે એમાં હિંગ , સ્વાદ મુજબમીઠું ને મોણ માટેનું તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ ને ચમચા વડે લોટ બાંધવો (પાણી ની માત્રા બેસન પર આધાર રાખે છે એટલે પાણી થોડુ થોડુ જ નાખવું કોઈ લોટ માં ઓછું પાણી નાખવું પડે તો ક્યારેક કોઈ લોટ માં થોડું વધારે પાણી નાખવું પડે)
  • બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ હલાવતા રહો જેથી લોટ સોફ્ટ થાય
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ મૂકો
  • હવે સેવ બનાવવાના સંચા/ મશીન લ્યો એને તેલ થી ગ્રીસ કરી લ્યો એમાં સેવ બનાવવાની જારી ને પણ તેલ લગાવી દયો ને ઢાંકણ પર પણ તેલ લગાવી લેવું
  • હવે હાથ થોડા પાણી વારા કરી લોટ ને સેવ બનાવવાના મશીનમાં નાખી દયો સંચા/મશીન પૂરું ભરાઈ જેટલી ઢાંકણ ઢાંકી દયો
  • તેલ ગરમ થાય એટલે એમાં સંચા ને ગોળ ગોળ ફેરવી સેવ નાખો (તેલ જે પ્રમાણે હોય એ પ્રમાણે સેવ પાડવી)
  • સેવ એક બાજુ ગોલ્ડન થાય એટલે જારા ની મદદ થી ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લેવી આમ બને બાજુ ગોલ્ડન તરી લીધા બાદ તેલ માંથી કાઢી લેવી
  • આમ બીજી સંચામાં રહેલ લોટ માંથી સેવ બનાવી લ્યો બધી સેવ તરી લીધા બાદ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ચણાના લોટની સેવ

chanana lot ni sev banavani recipe notes

  • બેસન ચીકણો હોવા થી જો લોટ હાથ થી બાંધો તો લોટ વધારે પડતો હાથમાં ચોંટી જસે એટલે ચમચા થી હલવો
  • લોટ સેજ નરમ રાખવો નકર સેવ તરી લીધા બાદ તેડ બરી બનશે જે જોવા થી સારી લાગે
  • જો સાવ ઝીણી સેવ કરવી હોય  સંચામાં સાવ ઝીણી વારી જારી નાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya recipe in gujarati | tikha gathiya banavani rit

surti locho recipe in gujarati | સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani recipe | surti locho banavani rit

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit

ગુજીયા બનાવવાની રીત | ચંદ્રકલા બનાવવાની રીત| gujiya banavani rit