Home Blog Page 64

ફરાળી મુઠીયા બનાવવાની રીત | Farali muthiya banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી મુઠીયા બનાવવાની રીત – Farali muthiya banavani rit શીખીશું, If you like the recipe do subscribe Cooking With Smita YouTube channel on YouTube , વ્રત ઉપવાસ હોય એટલે તેલ માં તારેલ કે ઘી થી ભરપુર વાનગીઓ ખાવી અથવા તો ગેસ થઈ જાય એવું કઈ ખાવું પણ આજ આપણે થોડું અલગ અને ઓછા તેલમાં તૈયાર થતી વાનગી બનાવશું જે વ્રત માં કઈક અલગ સ્વાદ પણ આપશે ને હેલ્થી પણ બનશે તો ચાલો Farali muthiya recipe in gujarati શીખીએ.

ફરાળી મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • સાબુદાણા 1 કપ પલાળી રાખેલ
  • રાજગરા નો લોટ 1 કપ
  • શેકેલ સીંગદાણા પાઉડર ¼ કપ
  • બાફેલા બટાકા 2-3
  • લીંબુનો રસ 1 ચમચી
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • બેકિંગ સોડા ½ ચમચી
  • તેલ જરૂર મુજબ

ફરાળી મુઠીયા ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • જીરું ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ખાંડ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીલુ નારિયળ છીણેલું 1-2 ચમચી

ફરાળી મુઠીયા બનાવવાની રીત

ફરાળી મુઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાજગરા નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચાર કલાક પલાળી રાખેલ સાબુદાણા નાખો સાથે મેસ કરેલા બાફેલા બટાકા નાખો અને લીલા મરચા અને આદુ ની પેસ્ટ , સ્વાદ મુજબ ફરાળી મીઠું, શેકેલ સીંગદાણા નો પાઉડર, બેકિંગ સોડા નાખી મિક્સ કરી લોટ બાંધો અને ઢાંકી ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી માં ચારણીમાં તેલ લગાવી લ્યો અને મુઠીયા ના લોટ માંથી લાંબા રોલ વાળી મુઠીયા બનાવી ચારણીમાં મૂકો

હવે કડાઈનું ઢાંકણ ખોલી એમાં મુઠીયા વાળી ચારણી મૂકી પાછી કડાઈ ને ઢાંકી ને મુઠીયા પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ મુઠીયા ચડાવ્યા પછી ચાકુ કે ટૂથ પિક થી ચેક કરી લ્યો જો બરોબર ચડી ગયા હોય તો ચારણી બહાર કાઢી લ્યો ને મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા સાવ ઠંડા થાય એટલે ચાકુથી એના ગોળ ગોળ કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો

ફરાળી મુઠીયા નો વઘાર કરવાની રીત | farali muthiya no vaghar karvani rit

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને સફેદ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં મુઠીયા કટકા અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

મુઠીયા ને સાત મિનિટ ચડાવો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો ને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ અને લીલું નારિયળ છીણેલું  નાખી મિક્સ કરી સોસ કે ચટણી સાથે સર્વ કરો ફરાળી મુઠીયા

Farali muthiya recipe notes

  • અહી મુઠીયા ના લોટ માં તમે બાફેલા બટાકા ની જગ્યાએ કાચા બટાકા છીણી ને અને લીલા ધાણા સુધારેલા અને જે શાક તમે ફરાળ માં ખાતા હો એ શાક છીણી કે ઝીણા સમારેલા નાખી શકો છો
  • બેકિંગ સોડા ની જગ્યાએ ઇનો પણ નાખી શકો છો

Farali muthiya banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Smita ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Farali muthiya recipe in gujarati

ફરાળી મુઠીયા - Farali muthiya - Farali muthiya recipe - ફરાળી મુઠીયા બનાવવાની રીત - Farali muthiya banavani rit - Farali muthiya recipe in gujarati

ફરાળી મુઠીયા બનાવવાની રીત | Farali muthiya banavani rit | Farali muthiya recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી મુઠીયા બનાવવાની રીત – Farali muthiya banavani rit શીખીશું, વ્રત ઉપવાસ હોય એટલે તેલ માં તારેલ કેઘી થી ભરપુર વાનગીઓ ખાવી અથવા તો ગેસ થઈ જાય એવું કઈ ખાવું પણ આજ આપણે થોડું અલગ અનેઓછા તેલમાં તૈયાર થતી વાનગી બનાવશું જે વ્રત માં કઈક અલગ સ્વાદ પણ આપશે ને હેલ્થી પણબનશે તો ચાલો Farali muthiya recipe in gujarati શીખીએ
3.50 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચારણી

Ingredients

ફરાળી મુઠીયા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સાબુ દાણાપલાળી રાખેલ
  • 1 કપ રાજગરા નો લોટ
  • ¼ કપ શેકેલ સીંગદાણા પાઉડર
  • 2-3 બાફેલા બટાકા
  • 1 લીંબુનો રસ
  • 1 આદુ મરચાની પેસ્ટ
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી બેકિંગ સોડા
  • તેલ જરૂર મુજબ

ફરાળી મુઠીયા ના વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી સફેદ તલ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી ખાંડ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી લીલુ નારિયળ છીણેલું

Instructions

ફરાળી મુઠીયા | Farali muthiya | Farali muthiya recipe

  • ફરાળી મુઠીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાજગરા નો લોટ ચાળી ને લ્યો એમાં ત્રણ ચાર કલાક પલાળી રાખેલ સાબુદાણા નાખો સાથે મેસ કરેલા બાફેલા બટાકા નાખો અને લીલા મરચા અને આદુ ની પેસ્ટ , સ્વાદ મુજબ ફરાળી મીઠું, શેકેલ સીંગદાણા નો પાઉડર,બેકિંગ સોડા નાખી મિક્સ કરી લોટ બાંધો અને ઢાંકી ને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી માં ચારણીમાં તેલ લગાવી લ્યો અને મુઠીયા ના લોટ માંથી લાંબા રોલ વાળી મુઠીયા બનાવી ચારણીમાં મૂકો
  • હવે કડાઈનું ઢાંકણ ખોલી એમાં મુઠીયા વાળી ચારણી મૂકી પાછી કડાઈ ને ઢાંકી ને મુઠીયા પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ મુઠીયા ચડાવ્યા પછી ચાકુ કે ટૂથ પિક થી ચેક કરી લ્યોજો બરોબર ચડી ગયા હોય તો ચારણી બહાર કાઢી લ્યો ને મુઠીયા ને ઠંડા થવા દયો મુઠીયા સાવ ઠંડા થાય એટલે ચાકુથી એના ગોળ ગોળ કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો

ફરાળી મુઠીયા નો વઘાર કરવાની રીત | farali muthiya no vaghar karvani rit

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને સફેદ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના, લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકો ત્યાર બાદ એમાં મુઠીયાકટકા અને ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
  • મુઠીયા ને સાત મિનિટ ચડાવો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો ને છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ અને લીલું નારિયળ છીણેલું  નાખી મિક્સ કરી સોસ કે ચટણી સાથે સર્વ કરો ફરાળી મુઠીયા

Farali muthiya recipe notes

  • અહી મુઠીયા ના લોટ માં તમે બાફેલા બટાકા ની જગ્યાએ કાચા બટાકા છીણી ને અને લીલા ધાણા સુધારેલા અને જે શાક તમે ફરાળ માં ખાતા હો એ શાક છીણી કે ઝીણા સમારેલા નાખી શકો છો
  • બેકિંગ સોડા ની જગ્યાએ ઇનો પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla banavani rit | farali dhokla recipe

ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત | farali aloo aloo tikki banavani rit | farali aloo aloo tikki recipe in gujarati

રાજગરાનો નો શીરો બનાવવાની રીત |રાજગરા નો હલવો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no shiro banavani rit | Rajgara no halvo banavani rit gujarati ma

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત | lila nariyal ni barfi banavani rit | lila nariyal ni barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત – lila nariyal ni barfi banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Cooking With Chef Ashok YouTube channel on YouTube, લીલા નારિયળ અને સૂકા નારિયળ માંથી ઘણી વાનગીમાં નાખી ને બતાવતા હોઈએ છીએ પણ આજ આપણે lila nariyal ni barfi recipe in gujarati શીખીએ.

લીલા નારિયળ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
  • લીલા નારિયળ 3
  • મિલ્ક પાઉડર 1 કપ
  • ખાંડ 1 કપ
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પિસ્તા ની કતરણ 2 ચમચી
  • ઘી 2 ચમચી

લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત

લીલા નારિયળ ની બરફી બનાવવા સૌપ્રથમ નારિયળ ને તોડી એમાંથી ટોપરું કાઢી લ્યો ને ટોપરા ને છોલી લ્યો ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં થોડા થોડા ટોપરા ના કટકા નાખી પ્લસ મોડ માં પીસી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી નાખી એમાં પીસેલું નારિયળ નાખી ને ધીમા તાપે હલાવતા રહો ને સાત આઠ મિનિટ શેકી ને સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો

હવે એજ કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ અને ખાંડ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાંથી એક કપ દૂધ લઇ મિલ્ક પાઉડર માં નાખી બરોબર મિક્સ કરી લ્યો મિલ્ક પાઉડર અને દૂધ બરોબર ગાંઠા વગર મિક્સ થઈ જાય એટલે એને ઉકળતા દૂધ માં નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી થોડું ઘટ્ટ થવા દયો

દૂધ ઘટ્ટ થાય એટલે એમાં શેકેલ નારિયળ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહો ને પાંચ મિનિટ ચડાવી લ્યો અથવા કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો હવે ગ્રીસ કરેલ વાસણમાં તૈયાર મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યો

બરફી ને એક સરખું ફેલાવી લીધા બાદ એના પ્ર પિસ્તાની કતરણ છાંટી લ્યો ને દબાવી લ્યો ને બરફી ને ઠંડી થવા દયો બરફી સાવ ઠંડી થાય એટલે ચાકુથી કાપા પાડી ને કટકા કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો લીલા નારિયળ ની બરફી

lila nariyal ni barfi recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ કંડેસ મિલ્ક પણ વાપરી શકો છો અથવા મોરો માવો પણ નાખી શકો છો
  • અહી આપણે લીલું નારિયળ વાપરેલ છે એની જગ્યાએ સૂકું નારિયળ પણ વાપરી શકો છો

lila nariyal ni barfi banavani rit | nariyal ni barfi banavani rit  | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Chef Ashok  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lila nariyal ni barfi recipe in gujarati | nariyal ni barfi recipe in gujarati

લીલા નારીયલ ની બરફી - lila nariyal ni barfi - lila nariyal ni barfi recipe - nariyal ni barfi recipe - લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત - lila nariyal ni barfi banavani rit - lila nariyal ni barfi recipe in gujarati

લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત | lila nariyal ni barfi banavani rit | lila nariyal ni barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત – lila nariyal ni barfi banavani rit શીખીશું, લીલા નારિયળ અને સૂકા નારિયળ માંથી ઘણીવાનગીમાં નાખી ને બતાવતા હોઈએ છીએ પણ આજ આપણે lila nariyal ni barfi recipe in gujarati શીખીએ
4.50 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

લીલા નારિયળ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • 3 લીલા નારિયળ
  • 500 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
  • 1 કપ મિલ્ક પાઉડ
  • 1 કપ ખાંડ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 2 ચમચી પિસ્તાની કતરણ
  • 2 ચમચી ઘી

Instructions

લીલા નારીયલ ની બરફી | lila nariyal ni barfi | lila nariyal ni barfi recipe | nariyal ni barfi recipe

  • લીલા નારિયળ ની બરફી બનાવવા સૌપ્રથમ નારિયળ ને તોડી એમાંથી ટોપરું કાઢી લ્યો ને ટોપરા ને છોલી લ્યો ત્યાર બાદ એના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં થોડા થોડા ટોપરા ના કટકા નાખી પ્લસ મોડ માં પીસી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી ઘી નાખી એમાં પીસેલું નારિયળ નાખી ને ધીમા તાપે હલાવતા રહો ને સાત આઠ મિનિટ શેકી ને સાવ કોરા કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો
  • હવે એજ કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ અને ખાંડ નાખી મિક્સ કરી ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાંથી એક કપ દૂધ લઇ મિલ્ક પાઉડર માં નાખી બરોબર મિક્સ કરી લ્યો મિલ્ક પાઉડર અને દૂધ બરોબર ગાંઠા વગર મિક્સ થઈ જાય એટલે એને ઉકળતા દૂધ માં નાખી બરોબર મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી થોડું ઘટ્ટ થવા દયો
  • દૂધ ઘટ્ટ થાય એટલે એમાં શેકેલ નારિયળ નું છીણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને હલાવતા રહોને પાંચ મિનિટ ચડાવી લ્યો અથવા કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો હવે ગ્રીસ કરેલ વાસણમાં તૈયાર મિશ્રણ નાખો ને એક સરખું ફેલાવી લ્યો
  • બરફીને એક સરખું ફેલાવી લીધા બાદ એના પ્ર પિસ્તાની કતરણ છાંટી લ્યો ને દબાવી લ્યો ને બરફીને ઠંડી થવા દયો બરફી સાવ ઠંડી થાય એટલે ચાકુથી કાપા પાડી ને કટકા કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો લીલા નારિયળ ની બરફી

lila nariyal ni barfi recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ કંડેસ મિલ્ક પણ વાપરી શકો છો અથવા મોરો માવો પણ નાખી શકો છો
  • અહી આપણે લીલું નારિયળ વાપરેલ છે એની જગ્યાએ સૂકું નારિયળ પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત | Kukar ma gajar no halvo banavan rit

આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo banavani rit | amla no murabbo recipe in gujarati

માવા વગરના અડદિયા બનાવવાની રીત | mava vagar adadiya banavani rit

કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit | custard barfi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla banavani rit | farali dhokla recipe

નમસ્તે મિત્રો આજ આપણે ફરાળી ઢોકળા બનાવવાની રીત – farali dhokla banavani rit અને ફરાળી ચટણી બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Desi Recipes YouTube channel on YouTube , આપણે બધા આજ કલ હેલ્થી ખાવા તરફ વધારે ધ્યાન આપતા હોઈએ છીએ ને જો કોઈ વ્રત કે ઉપવાસ રાખેલ હોય ત્યારે સુ ખાવું એ એક પ્રશ્ન થઈ જાય છે કેમકે વ્રત ઉપવાસમાં હમેશા તરેલું ને ઘી તેલ વાળુ કે ગેસ થાય એવી જ વાનગીઓ બનતી હોય છે જે ખાઈ ને કંટાળી ગયા હો અને કઈ હેલ્થી બનાવી ને ખાવું હોય તો આજ આપણે farali dhokla recipe in gujarati અને ફરાળી ચટણી બનાવવાની રીત શીખીએ .

ફરાળી ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • સાબુદાણા ¼ કપ
  • સામો / મોરૈયો 1 કપ
  • ખાટું દહીં ½ કપ
  • આદુ ની પેસ્ટ ½ ચમચી
  • મરચા પેસ્ટ 1-2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • તેલ 1 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • ઇનો 1 પેકેટ
  • પાણી જરૂર મુજબ

ફરાળી ઢોકળા વઘાર માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • જીરું ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી

ફરાળી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • સીંગદાણા 4-5 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • દહી 2-3 ચમચી
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla banavani rit

ફરાળી ઢોકળા બનાવવા સૌ પ્રથમ મિક્સર જારમાં સાબુદાણા નાખી પીસી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ સામો / મોરૈયો નાખી એને દર્દરા પીસી લ્યો અને પીસેલા સાબુદાણા સાથે નાખી મિક્સ કરી લ્યો

ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, દહીં, ખાંડ, તેલ, આદુ પેસ્ટ અને લીલા મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરો અને ઢાંકી ને વીસ મિનિટ એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી નાખો અને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી બરોબર ગરમ થાય ત્યારે સુંધી માં થાળી માં એક ચમચી તેલ લગાવી ગ્રીસ કરી એક એક બાજુ મૂકો

હવે ઢોકળા નું મિશ્રણ લ્યો એમાં ઇનો અને એક બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગ્રીસ કરેલ કડાઈમાં મૂકી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખો ઉપર લાલ મરચાનો પાઉડર અને મરી પાઉડર છાંટી ને ઢાંકી પંદર મિનિટ ચડાવી લ્યો

પંદર મિનિટ પછી ઢોકળા બરોબર ચડી જાય એટલે બહાર કાઢી લ્યો અને થોડા ઠંડા થવા દયો ઢોકળા થોડા ઠંડા થાય એટલે ચાકુથી મનગમતા આકાર આપી કાપી લ્યો અને એક બાજુ મૂકો

ફરાળી ઢોકળા વઘારવાની રીત

હવે વઘરિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને સફેદ તલ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડા ના પાંદડા નાખી ગેસ બંધ કરી ટાઇગર વઘાર ને ઢોકળા પર એક સરખો નાખો ને ગરમ ગરમ ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી ઢોકળા

ફરાળી ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા , સીંગદાણા, લીલા મરચા, લીંબુનો રસ, ખાંડ, જીરું, દહી અને ફરાળી મીઠું નાખી પીસી લ્યો હવે જરૂર મુજબ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો અને સર્વ કરો ફરાળી ઢોકળા અને ફરાળી ચટણી

farali dhokla in gujarati notes

  • ઢોકળા ને ફૂલાવવા માટે ઇનો અથવા બેકિંગ સોડા તમે જે ખાતા હો ફરાળ માં એ નાખી શકો છો
  • વઘાર ને તમે ઢોકળા પર નાખો અથવા કડાઈમાં નાખી મિક્સ કરી ને વઘારી શકો છો
  • ઘણા લાલ મરચાનો પાઉડર ફરાળ માં નથી લેતા જો ના લેતા હો તો સ્કીપ કરી શકો છો

farali dhokla banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Desi Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

farali dhokla recipe in gujarati | farali dhokla in gujarati

ફરાળી ઢોકળા બનાવવાની રીત - farali dhokla banavani rit - farali dhokla recipe in gujarati - farali dhokla recipe - farali dhokla in gujarati - ફરાળી ઢોકળા - farali dhokla - farali dhokla recipe - farali dhokla in gujarati

ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla banavani rit | farali dhokla recipe in gujarati | farali dhokla recipe | farali dhokla in gujarati

નમસ્તે મિત્રો આજ આપણે ફરાળી ઢોકળા બનાવવાની રીત – farali dhokla banavani rit અને ફરાળી ચટણી બનાવવાની રીત શીખીશું, આપણે બધા આજ કલ હેલ્થીખાવા તરફ વધારે ધ્યાન આપતા હોઈએ છીએ ને જો કોઈ વ્રત કે ઉપવાસ રાખેલ હોય ત્યારે સુ ખાવુંએ એક પ્રશ્ન થઈ જાય છે કેમકે વ્રત ઉપવાસમાં હમેશા તરેલું ને ઘી તેલ વાળુ કે ગેસ થાયએવી જ વાનગીઓ બનતી હોય છે જે ખાઈ ને કંટાળી ગયા હો અને કઈ હેલ્થી બનાવી ને ખાવું હોયતો આજ આપણે farali dhokla recipe in gujarati અને ફરાળી ચટણી બનાવવાની રીત શીખીએ 
4.75 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 થાળી

Ingredients

ફરાળી ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ સાબુ દાણા
  • 1 કપ સામો / મોરૈયો
  • ½ કપ ખાટું દહીં
  • ½ ચમચી આદુની પેસ્ટ
  • 1-2 ચમચી મરચા પેસ્ટ
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી તેલ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • 1 પેકેટ ઇનો
  • પાણી જરૂર મુજબ

ફરાળી ઢોકળા વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી સફેદ તલ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા

ફરાળી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 4-5 ચમચી સીંગ દાણા
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી જીરું
  • 2-3 ચમચી દહી
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

Instructions

ફરાળી ઢોકળા | farali dhokla | farali dhokla recipe | farali dhokla in gujarati

  • આજ આપણે ફરાળી ઢોકળા અને ફરાળી ચટણી નું મિશ્રણ તૈયાર કરી વીસ મિનિટ રેસ્ટ આપી ઢોકળા ને બાફી લેશું ત્યાર બાદ વઘારી લેશું અને ફરાળી ચટણી સાથે સર્વ કરીશું

ફરાળી ઢોકળા બનાવવાની રીત| farali dhokla banavani rit

  • ફરાળી ઢોકળા બનાવવા સૌ પ્રથમ મિક્સર જારમાં સાબુદાણા નાખી પીસી લ્યો અને એક વાસણમાં કાઢીલ્યો ત્યાર બાદ સામો / મોરૈયો નાખી એને દર્દરા પીસી લ્યો અને પીસેલા સાબુદાણા સાથે નાખી મિક્સ કરીલ્યો
  • ત્યારબાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું, દહીં, ખાંડ, તેલ, આદુ પેસ્ટ અને લીલા મરચા ની પેસ્ટ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એક કપ પાણીનાંખી બરોબર મિક્સ કરો અને ઢાંકી ને વીસ મિનિટ એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ગ્લાસ પાણી નાખો અને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ગરમ કરવા મૂકો પાણી બરોબર ગરમ થાય ત્યારે સુંધી માં થાળી માં એક ચમચી તેલ લગાવી ગ્રીસ કરી એક એક બાજુ મૂકો
  • હવે ઢોકળા નું મિશ્રણ લ્યો એમાં ઇનો અને એક બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગ્રીસ કરેલ કડાઈમાં મૂકી એમાં તૈયાર કરેલ મિશ્રણ નાખો ઉપર લાલ મરચાનો પાઉડર અને મરી પાઉડર છાંટી ને ઢાંકી પંદર મિનિટ ચડાવી લ્યો
  • પંદર મિનિટ પછી ઢોકળા બરોબર ચડી જાય એટલે બહાર કાઢી લ્યો અને થોડા ઠંડા થવા દયો ઢોકળા થોડા ઠંડા થાય એટલે ચાકુથી મનગમતા આકાર આપી કાપી લ્યો અને એક બાજુ મૂકો

ફરાળી ઢોકળા વઘારવાની રીત

  • હવે વઘરિયા માં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને સફેદ તલ નાખી તતડાવો ત્યારબાદ એમાં લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડા ના પાંદડા નાખી ગેસ બંધ કરી ટાઇગર વઘારને ઢોકળા પર એક સરખો નાખો ને ગરમ ગરમ ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી ઢોકળા

ફરાળી ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા , સીંગદાણા, લીલા મરચા, લીંબુનો રસ,ખાંડ, જીરું, દહી અને ફરાળી મીઠું નાખી પીસી લ્યો હવે જરૂર મુજબ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો અને સર્વકરો ફરાળી ઢોકળા અને ફરાળી ચટણી

farali dhokla in gujarati notes

  • ઢોકળાને ફૂલાવવા માટે ઇનો અથવા બેકિંગ સોડા તમે જે ખાતા હો ફરાળ માં એ નાખી શકો છો
  • વઘારને તમે ઢોકળા પર નાખો અથવા કડાઈમાં નાખી મિક્સ કરી ને વઘારી શકો છો
  • ઘણા લાલ મરચાનો પાઉડર ફરાળ માં નથી લેતા જો ના લેતા હો તો સ્કીપ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત | bataka ni farali khichdi banavani rit

સાબુદાણાની ખીર બનાવવાની રીત | sabudana ni kheer banavani rit | sabudana ni kheer recipe in gujarati

ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત | શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | farali gulab jamun recipe in gujarati | farali gulab jamun banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત | bataka ni farali khichdi banavani rit

 નમસ્તે મિત્રો આજે આપણે બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત – bataka ni farali khichdi banavani rit શીખીશું, If you like the recipe do subscribe Krishna’s Cuisine  YouTube channel on YouTube , ફરાળી ખીચડી તો આપણે ઘણા પ્રકારની બનાવી હસે પણ આજ આપણે એક અલગ રીત થી બટાકા માંથી ખીચડી બનાવશું જે વ્રત ઉપવાસમાં એક નું એક ખાઈ કંટાળી ગયા હો તો એક વખત ચોક્કસ બનાવજો તો ચાલો bataka ni farali khichdi recipe in gujarati શીખીએ.

બટાકા ની ફરાળી ખીચડી બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • બટાકા 500 ગ્રામ
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા ½ કપ
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત | bataka ni farali khichdi banavani rit

બટાકા ની ફરાળી ખીચડી બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ સાફ કરી લ્યો અને છોલી ને સાફ કરી લ્યો અને ચાકુથી ના ઘણા જાડા ના ઘણા પાતળા લાંબા લાંબા સુધારી ને કટકા કરી લ્યો અને પાણીમાં નાખી દયો અને બરોબર બે પાણીથી ધોઈ લ્યો ને પાણી નિતારી કપડા પર ફેલાવી ને પંખા નીચે કપડા થી લુછી કોરા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં કોરા કરેલ બટાકા ના કટકા નાખી મિક્સ કરી લ્યો બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને બે મિનિટ ચડાવો

બે મિનિટ પછી ઢાંકણ ખોલી ફરી બરોબર મિક્સ કરી લઈ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ને બે મિનિટ પછી ઢાંકણ ખોલી ને ફરી બરોબર મિક્સ કરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને શેકેલ સીંગદાણા નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો

સીંગદાણા બરોબર મિક્સ કરી લીધા બાદ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ફરી બરોબર મિક્સ કરી એમાં મરી પાઉડર, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો ને ભગવાન ને ભોગ ધરાવી મજા લ્યો બટાકા ની ફરાળી ખીચડી

bataka ni farali khichdi recipe notes

  • ફરાળી વાનગી ઘણા તેલ ની જગ્યાએ ઘી માં બનાવતા હોય છે તો તમે તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો
  • સીંગદાણા નો પાઉડર સાવ ભૂકો ની જગ્યાએ અધ કચરા પીસી ને લેશો તો ખીચડી છૂટી છૂટી બનશે

bataka ni farali khichdi recipe  | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bataka ni farali khichdi recipe in gujarati

બટાકા ની ફરાળી ખીચડી - bataka ni farali khichdi - bataka ni farali khichdi recipe - બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત - bataka ni farali khichdi banavani rit - bataka ni farali khichdi recipe - bataka ni farali khichdi recipe in gujarati

બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત | bataka ni farali khichdi banavani rit | bataka ni farali khichdi recipe | bataka ni farali khichdi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બટાકા ની ફરાળી ખીચડી બનાવવાની રીત – bataka ni farali khichdi banavani rit શીખીશું, ફરાળી ખીચડી તો આપણે ઘણા પ્રકારનીબનાવી હસે પણ આજ આપણે એક અલગ રીત થી બટાકા માંથી ખીચડી બનાવશું જે વ્રત ઉપવાસમાં એકનું એક ખાઈ કંટાળી ગયા હો તો એક વખત ચોક્કસ બનાવજો તો ચાલો bataka ni farali khichdi recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બટાકા ની ફરાળી ખીચડી બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ બટાકા
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી મરી પાઉડર
  • ½ કપ શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા
  • 1 ચમચી લીંબુનો રસ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

બટાકા ની ફરાળી ખીચડી | bataka ni farali khichdi | bataka ni farali khichdi recipe

  • બટાકા ની ફરાળી ખીચડી બનાવવા સૌપ્રથમ બટાકા ને ધોઇ સાફ કરી લ્યો અને છોલી ને સાફ કરી લ્યો અને ચાકુથી ના ઘણા જાડા ના ઘણા પાતળા લાંબા લાંબા સુધારી ને કટકા કરી લ્યો અને પાણીમાં નાખી દયો અને બરોબર બે પાણીથી ધોઈ લ્યો ને પાણી નિતારી કપડા પર ફેલાવી ને પંખા નીચે કપડા થી લુછી કોરા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં કોરા કરેલ બટાકા નાકટકા નાખી મિક્સ કરી લ્યો બરોબર મિક્સ કરી લીધા બાદ ઢાંકી ને બે મિનિટ ચડાવો
  • બે મિનિટ પછી ઢાંકણ ખોલી ફરી બરોબર મિક્સ કરી લઈ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ને બે મિનિટ પછી ઢાંકણ ખોલી ને ફરી બરોબર મિક્સ કરી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું અને શેકેલ સીંગદાણા નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો
  • સીંગદાણા બરોબર મિક્સ કરી લીધા બાદ ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ફરી બરોબર મિક્સકરી એમાં મરી પાઉડર, લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો ને ભગવાનને ભોગ ધરાવી મજા લ્યો બટાકા ની ફરાળી ખીચડી

bataka ni farali khichdi recipe notes

  • ફરાળી વાનગી ઘણા તેલ ની જગ્યાએ ઘી માં બનાવતા હોય છે તો તમે તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો
  • સીંગદાણાનો પાઉડર સાવ ભૂકો ની જગ્યાએ અધ કચરા પીસી ને લેશો તો ખીચડી છૂટી છૂટી બનશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી લાડવા બનાવવાની રીત | farali ladoo banavani rit | farali ladoo recipe in gujarati

શક્કરિયા નું શાક બનાવવાની રીત | shakkariya nu shaak banavani rit | shakkariya nu shaak recipe in gujarati

ફરાળી કેક બનાવવાની રીત | farali cake banavani rit | farali cake recipe in gujarati | upvas cake recipe in gujarati

રાજગરાનો નો શીરો બનાવવાની રીત |રાજગરા નો હલવો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no shiro banavani rit | Rajgara no halvo banavani rit gujarati ma

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry

નમસ્તે મિત્રો આજે આપણે પનીર ચીલી ડ્રાય બનાવવાની રીત – paneer chilli dry banavani rit – paneer chilli dry recipe in gujarati  શીખીશું, If you like the recipe do subscribe The Terrace Kitchen YouTube channel on YouTube , આ એક ચાઈનીઝ સ્ટાર્ટર વાનગી છે જે ખાવા ની નાના મોટા દરેક ને ખૂબ મજા આવતી હોય છે બહાર જમવા જઈએ ત્યારે એકાદ ચાઇનીઝ વાનગી કે સ્ટાર્ટર મંગાવતા હોઈએ છીએ જેમાં મંચુરિયન, પનીર ચીલી ડ્રાય, નૂડલ્સ વગેરે આવે છે આજ આપણે ઘરે પનીર ચીલી બનાવવાની રીત – પનીર ચીલી રેસીપી શીખીએ.

પનીર ચીલી બનાવવા  – પનીર ને કોટીંગ કરવા માટેની સામગ્રી

  • પનીર  250 ગ્રામ
  • કોર્ન ફ્લોર 3-4 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • મેંદા નો લોટ 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

સોસ બનાવવા માટેની સામગ્રી

  • મિડીયમ સાઇઝ ના કટકા કરેલ કેપ્સીકમ 2
  • મિડીયમ સાઇઝ ના કટકા કરેલ ડુંગળી 2
  • લીલી ડુંગળી સુધારેલ ¼ કપ
  • કાશ્મીરી લાલ મરચા પલાળેલા 4-5
  • આદુ નો ટુકડો 1 ઇંચ
  • લસણ ની કણી 8-10 સુધારેલ
  • લીલા મરચા સુધારેલા 2
  • ટમેટો કેચઅપ 1 ચમચી
  • મધ 1 ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

પનીર ચીલી બનાવવાની રીત | પનીર ચીલી રેસીપી

પનીર ચીલી ડ્રાય બનાવવા સૌપ્રથમ આપણે પનીર ને કોટીંગ કરી એને તરી લેશું ત્યાર બાદ એનો સોસ બનાવી તૈયાર કરીશું અને છેલ્લે સોસ માં તરી રાખેલ પનીર નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરીશું

પનીર કોટીંગ કરવાની રીત

સૌ પ્રથમ પનીર ના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને  ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો ત્યાર બાદ એક વાસણમાં મેંદા નો લોટ, કોર્ન ફ્લોર, મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને થોડુ થોડુ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો

હવે એક એક પનીર ના કટકા ને મિશ્રણ માં બોરી ને ગરમ તેલ માં નાખતા જાઓ ચાર પાંચ નાખી ને બે મિનિટ એમજ રહેવ દઈ ત્યાર બાદ ઝારા થી હલાવી ને ઉથલાવી લ્યો ને ગોલ્ડન તરી લ્યો ગોલ્ડન થાય એટલે બહાર કાઢી લ્યો ને બીજા પનીર ના ટુકડા નાખી એમને પણ ગોલ્ડન તરી ને તૈયાર કરી એક બાજુ મૂકો

સોસ બનાવવાની રીત

સોસ બનાવવા મિક્સર જારમાં પલાળેલા કાશ્મીરી લાલ મરચા અને આદુનો ટુકડો નાખી ને પીસી ને પેસ્ટ તૈયાર કરી લ્યો અને બીજા એક વાસણમાં કોર્ન ફ્લોર બે ચમચી અને ત્રણ ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી કોર્ન ફ્લોર સ્લરી બનાવી એક બાજુ મૂકો

 હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મરચાંની પેસ્ટ અને ચમચી પાણી નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો અને ચટણી ને એક વાસણમાં કાઢી લ્યો

હવે એજ કડાઈ માં એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં ડુંગળી ના કટકા નાખી ફૂલ તાપે બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કેપ્સીકમ ના કટકા નાખી બીજી બે મિનિટ શેકી લ્યો હવે એમાં તૈયાર કરેલ ચટણી નાખો સાથે મરી પાઉડર, સોયા સોસ, લીંબુનો રસ મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં કોર્ન ફ્લોર સ્લરી નાખો ને મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લીલી ડુંગળી સુધારેલ નાખો ને સાથે તરી રાખેલ પનીર ના કટકા નાખી બરોબર મિક્સ કરી  લ્યો ને છેલ્લે ગેસ બંધકરી મધ નાખી બરોબર મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો પનીર ચીલી ડ્રાય

paneer chilli dry recipe in gujarati notes

  • અહી તમે પનીર ને ડબલ કોટીંગ પણ કરી શકો છો એટલે કે એક વખત કોર્ન ફ્લોર ની સ્લરી માં બોરી બ્રેડ ક્રમ માં મૂકી બ્રેડ ક્રમ નું કોટીંગ કરો ત્યાર બાદ ફરી કોર્ન ફ્લોર માં બોરી ને પણ તરી શકો છો
  • સોસ માં હમેશા ગેસ બંધ કરી નાખ્યાં પછી જ મધ નાખી મિક્સ કરવું

પનીર ચીલી ડ્રાય બનાવવાની રીત | paneer chilli dry recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

paneer chilli dry banavani rit | paneer chilli dry recipe in gujarati

પનીર ચીલી ડ્રાય બનાવવાની રીત - પનીર ચીલી બનાવવાની રીત - પનીર ચીલી રેસીપી - paneer chilli dry recipe - paneer chilli dry banavani rit - paneer chilli dry recipe in gujarati - પનીર ચીલી ડ્રાય - પનીર ચીલી - પનીર ચીલી રેસીપી - paneer chilli dry - paneer chilli dry recipe

પનીર ચીલી ડ્રાય બનાવવાની રીત | પનીર ચીલી બનાવવાની રીત | પનીર ચીલી રેસીપી | paneer chilli dry recipe | paneer chilli dry banavani rit | paneer chilli dry recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પનીર ચીલી ડ્રાય બનાવવાની રીત – paneer chilli dry banavani rit – paneer chilli dry recipe in gujarati  શીખીશું, આ એક ચાઈનીઝ સ્ટાર્ટરવાનગી છે જે ખાવા ની નાના મોટા દરેક ને ખૂબ મજા આવતી હોય છે બહાર જમવા જઈએ ત્યારે એકાદચાઇનીઝ વાનગી કે સ્ટાર્ટર મંગાવતા હોઈએ છીએ જેમાં મંચુરિયન, પનીરચીલી ડ્રાય, નૂડલ્સ વગેરે આવે છે આજ આપણે ઘરે પનીર ચીલી બનાવવાની રીત – પનીર ચીલી રેસીપી શીખીએ
4.75 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પનીર ચીલી  બનાવવા – પનીર ને કોટીંગ કરવા માટેની સામગ્રી

  • 250 ગ્રામ પનીર 
  • 3-4 ચમચી કોર્ન ફ્લોર
  • ¼ ચમચી મરી પાઉડર
  • 4-5 ચમચી મેંદાનો લોટ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ

સોસ બનાવવા માટેની સામગ્રી

  • 2 મિડીયમ સાઇઝ ના કટકા કરેલ કેપ્સીકમ
  • 2 મિડીયમ સાઇઝ ના કટકા કરેલ ડુંગળી
  • ¼ લીલી ડુંગળી સુધારેલ
  • 4-5 કાશ્મીરી લાલ મરચા પલાળેલા
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • 8-10 લસણની કણી સુધારેલ
  • 2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી ટમેટો કેચઅપ
  • 1 ચમચી મધ
  • 1 ચમચી કોર્ન ફ્લોર
  • 1 ચમચી સોયા સોસ
  • ½ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી લીંબુનો રસ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

Instructions

પનીર ચીલી ડ્રાય | પનીર ચીલી | પનીર ચીલી રેસીપી | paneer chilli dry | paneer chilli dry recipe

  • પનીર ચીલી ડ્રાય બનાવવા સૌપ્રથમ આપણે પનીર ને કોટીંગ કરી એને તરી લેશું ત્યાર બાદ એનો સોસ બનાવી તૈયાર કરીશું અને છેલ્લે સોસ માં તરી રાખેલ પનીર નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરીશું

પનીર કોટીંગ કરવાની રીત

  • સૌ પ્રથમ પનીર ના મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને  ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો ત્યાર બાદ એક વાસણમાં મેંદા નો લોટ, કોર્ન ફ્લોર,મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને થોડુ થોડુ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરો
  • હવે એક એક પનીર ના કટકા ને મિશ્રણ માં બોરી ને ગરમ તેલ માં નાખતા જાઓ ચાર પાંચ નાખી નેબે મિનિટ એમજ રહેવ દઈ ત્યાર બાદ ઝારા થી હલાવી ને ઉથલાવી લ્યો ને ગોલ્ડન તરી લ્યો ગોલ્ડન થાય એટલે બહાર કાઢી લ્યો ને બીજા પનીર ના ટુકડા નાખી એમને પણ ગોલ્ડન તરી ને તૈયાર કરીએક બાજુ મૂકો

સોસ બનાવવાની રીત

  • સોસ બનાવવા મિક્સર જારમાં પલાળેલા કાશ્મીરી લાલ મરચા અને આદુનો ટુકડો નાખી ને પીસી ને પેસ્ટ તૈયાર કરી લ્યો અને બીજા એક વાસણમાં કોર્ન ફ્લોર બે ચમચી અને ત્રણ ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી કોર્ન ફ્લોર સ્લરી બનાવી એક બાજુ મૂકો
  •  હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં ઝીણું સમારેલું લસણ ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરીઅડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં તૈયાર કરેલ મરચાંની પેસ્ટ અને ચમચી પાણી નાખીમિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો અને ચટણી ને એક વાસણમાં કાઢી લ્યો
  • હ વેએજ કડાઈ માં એક ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં ડુંગળી ના કટકા નાખી ફૂલ તાપેબે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં કેપ્સીકમ ના કટકા નાખી બીજી બે મિનિટ શેકી લ્યો હવે એમાં તૈયાર કરેલ ચટણી નાખો સાથે મરી પાઉડર, સોયા સોસ, લીંબુનો રસ મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં કોર્ન ફ્લોર સ્લરી નાખો ને મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાંલીલી ડુંગળી સુધારેલ નાખો ને સાથે તરી રાખેલ પનીર ના કટકા નાખી બરોબર મિક્સ કરી  લ્યો ને છેલ્લે ગેસ બંધ કરી મધ નાખી બરોબર મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો પનીર ચીલી ડ્રાય

paneer chilli dry recipe in gujarati notes

  • અહી તમે પનીર ને ડબલ કોટીંગ પણ કરી શકો છો એટલે કે એક વખત કોર્ન ફ્લોર ની સ્લરી માં બોરી બ્રેડ ક્રમ માં મૂકી બ્રેડ ક્રમ નું કોટીંગ કરો ત્યાર બાદ ફરી કોર્ન ફ્લોર માં બોરીને પણ તરી શકો છો
  • સોસમાં હમેશા ગેસ બંધ કરી નાખ્યાં પછી જ મધ નાખી મિક્સ કરવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

જુવાર ની દાલ બાટી બનાવવાની રીત | juvar ni dal bati banavani rit

ટોમેટો સોસ બનાવવાની રીત | tomato sos banavani rit | tomato sauce recipe in gujarati

મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe | makai na lot nu khichu

નમક પારા બનાવવાની રીત | namak para banavani rit | namak para recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

જુવાર ની દાલ બાટી બનાવવાની રીત | juvar ni dal bati banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે જુવાર ની દાલ બાટી બનાવવાની રીત – juvar ni dal bati banavani rit શીખીશું, If you like the recipe do subscribe Healthy Indian Recipes  YouTube channel on YouTube , દાળ બાટી એક પ્રખ્યાત રાજસ્થાની વાનગી છે જે ખૂબ હેલ્થી અને  પ્રોટીન થી ભરપુર હોય છે દાળ બાટી માં બાટી તમે ઘઉંના લોટ માંથી બનાવેલ બાટી તો ઘણી વખત બનાવી ને ખાધી હસે આજ આપણે જુવારના લોટ માંથી બાટી બનાવવાની રીત શીખીશું તો ચાલો  juvar ni dal bati recipe in gujarati શીખીએ.

જુવાર બાટી બનાવવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • જુવારનો લોટ 2 કપ
  • અજમો 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ઘી ¼ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • નવશેકું ગરમ પાણી જરૂર મુજબ

દાલ બાટી ની દાળ બનાવવા માટેની સામગ્રી

  • તુવેર દાળ ¼ કપ
  • મગ દાળ ¼ કપ
  • મસુર દાળ ¼ કપ
  • ચણા દાળ ¼ કપ
  • અડદ દાળ 3-4 ચમચી
  • ફોતરા વાળી મગ દાળ 3-4 ચમચી
  • ઘી / તેલ 4-5 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી ( જો લસણ ના ખાતા હો તો ના નાખવું )
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 1-2
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • જરૂર મુજબ પાણી

ગાર્નિશ માટેની સામગ્રી

  • ઘી જરૂર મુજબ
  • લસણ ની ચટણી
  • ઝીણી સુધારેલી ડુંગળી

જુવાર ની દાલ બાટી બનાવવાની રીત

સૌ પ્રથમ આપણે બાટી બનાવતા શીખીશું ત્યારબાદ તેની દાળ બનવતા શીખીશું

જુવાર બાટી બનાવવાની રીત

બાટી બનાવવા એક વાસણમાં ચાળી ને જુવાર નો લોટ અને ઘઉં નો લોટ લ્યો ( અહી તમે એકલો જુવારનો લોટ પણ લઈ શકો છો) ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી અજમો અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ નવશેકું પાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો

દસ મિનિટ પછી ફરી લોટ ને થોડો મસળી લ્યો ને જે સાઇઝ ની બાટી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને બેકિંગ ટ્રે માં થોડી થોડી દૂર મૂકી ઉપર ઘી લગાવી ઓવેન માં 200 ડિગ્રી એ 20 મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બેકિંગ ટ્રે બહાર કાઢી બાટી ના ઉપર ના ભાગમાં ઘી લગાવી ઉથલાવી લ્યો ને બીજ બાજુ પણ 20 મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ પછી બાટી ને બહાર કાઢી લ્યો

અથવા તમે અપ્પમ પાત્રમાં બાટી ને મૂકી ધીમા તાપે ચડાવી શકો છો અથવા કૂકરમાં મૂકી કૂકરની રીંગ ને સીટી કાઢી એમાં પણ બેક કરી શકો છો

જુવાર ની દાલ બાટી ની દાળ બનાવવાની રીત

દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ, મગ દાળ, ફોતરા વગરની મગ દાળ, ચણા દાળ, મસૂર દાળ અને અડદ દાળ ને સાફ કરી ને લ્યો ત્યારબાદ દાળ ને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક થી એક કલાક પલળવા એક બાજુ મૂકો

અડધા કલાક પછી પલાળેલી દાળ નું પાણી નિતારી કૂકરમાં નાખો સાથે એમાં બે કપ પાણી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ફૂલ તાપે બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી બીજી પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી દાળ ને મિક્સ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ/ ઘી ને ગરમ કરી લ્યો ઘી / તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન અને આદુ લસણની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી ને મિક્સ કરી ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી શેકો

ડુંગળી બરોબર શેકી લીધા બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ટમેટા નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને મસાલા ને એક મિનિટ શેકી લ્યો

મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ દાળ નાખો ને સાથે એક થી દોઢ કપ ( જરૂર મુજબ ) પાણી નાખી મિક્સ કરી લ્યો ને દાળ ને ઉકળવા દયો દસ પંદર મિનિટ દાળ બરોબર ઉકળી જાય એટલે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો

જુવાર દાળ બાટી સર્વ કરવાની રીત

જુવારની બાટી ના કટકા કરી એના પર દાળ નાખો ઉપર થી લસણ ની ચટણી ( જો લસણ ખાતા હો તો ) ,ઘી અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી ગરમ ગરમ સર્વ કરો જુવાર દાળ બાટી

juvar ni dal bati recipe in gujarati notes

  • બાટી ને અંદર થી થોડી સોફ્ટ બનાવવા ચપટી બેકિંગ સોડા પણ નાખી શકો છો જો બેકિંગ સોડા નાખશો તો દાંત વગર ના વ્યક્તિ પણ ખાઈ શકે એવી બાટી તૈયાર થશે
  • દાળ માં તમે તમારી પાસે હોય એ બધી દાળ નાખી શકો છો
  • જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા

juvar ni dal bati banavani rit  | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Healthy Indian Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

juvar ni dal bati recipe in gujarati

જુવાર ની દાલ બાટી બનાવવાની રીત - juvar ni dal bati recipe in gujarati - juvar ni dal bati banavani rit

જુવાર ની દાલ બાટી બનાવવાની રીત | juvar ni dal bati recipe in gujarati | juvar ni dal bati banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે જુવાર ની દાલ બાટી બનાવવાની રીત – juvar ni dal bati banavani rit શીખીશું, દાળ બાટી એક પ્રખ્યાત રાજસ્થાની વાનગીછે જે ખૂબ હેલ્થી અને  પ્રોટીન થી ભરપુર હોય છે દાળ બાટી માં બાટી તમે ઘઉંના લોટ માંથી બનાવેલ બાટીતો ઘણી વખત બનાવી ને ખાધી હસે આજ આપણે જુવારના લોટ માંથી બાટી બનાવવાની રીત શીખીશુંતો ચાલો  juvar ni dal bati recipe in gujarati શીખીએ
4 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 50 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

જુવાર બાટી બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ જુવારનો લોટ
  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 અજમો
  • ¼ હળદર
  • ¼ કપ ઘી
  • સ્વાદ મુજબ મીઠું
  • નવશેકું ગરમ પાણી જરૂર મુજબ

દાલ બાટી ની દાળ બનાવવા માટેની સામગ્રી

  • ¼ કપ તુવેર દાળ
  • ¼ કપ મગ દાળ
  • ¼ કપ મસુર દાળ
  • ¼ કપ ચણા દાળ
  • 3-4 ચમચી અડદ દાળ 3-4
  • 3-4 ચમચી ફોતરા વાળી મગ દાળ 3-4 ચમચી
  • 4-5 ચમચી ઘી / તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ ( જો લસણ ના ખાતા હો તો ના નાખવું )
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 ઝીણા સમારેલા ટામેટા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • જરૂર મુજબ પાણી

ગાર્નિશ માટેની સામગ્રી

  • ઘી જરૂર મુજબ
  • લસણ ની ચટણી
  • ઝીણી સુધારેલી ડુંગળી

Instructions

જુવાર બાટી બનાવવાની રીત

  • બાટી બનાવવા એક વાસણમાં ચાળી ને જુવાર નો લોટ અને ઘઉં નો લોટ લ્યો ( અહી તમે એકલો જુવારનો લોટપણ લઈ શકો છો) ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, હાથ થી મસળી અજમો અને ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ નવશેકુંપાણી નાખી ને કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો
  • દસ મિનિટ પછી ફરી લોટ ને થોડો મસળી લ્યો ને જે સાઇઝ ની બાટી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવીલ્યો અને બેકિંગ ટ્રે માં થોડી થોડી દૂર મૂકી ઉપર ઘી લગાવી ઓવેન માં 200 ડિગ્રી એ 20 મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બેકિંગ ટ્રે બહાર કાઢી બાટી ના ઉપર ના ભાગમાં ઘીલગાવી ઉથલાવી લ્યો ને બીજ બાજુ પણ 20 મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટપછી બાટી ને બહાર કાઢી લ્યો
  • અથવા તમે અપ્પમ પાત્રમાં બાટી ને મૂકી ધીમા તાપે ચડાવી શકો છો અથવા કૂકરમાં મૂકી કૂકરની રીંગ ને સીટી કાઢી એમાં પણ બેક કરી શકો છો

જુવાર ની દાલ બાટી ની દાળ બનાવવાની રીત

  • દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ, મગ દાળ, ફોતરા વગરની મગ દાળ, ચણાદાળ, મસૂર દાળ અને અડદ દાળ ને સાફ કરી ને લ્યો ત્યારબાદ દાળ નેબે ત્રણ પાણીથી ધોઈ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક થી એક કલાક પલળવા એક બાજુમૂકો
  • અડધા કલાક પછી પલાળેલી દાળ નું પાણી નિતારી કૂકરમાં નાખો સાથે એમાં બે કપ પાણી નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ફૂલ તાપે બે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસધીમો કરી બીજી પંદર વીસ મિનિટ ચડાવી લ્યો વીસ મિનિટ બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
  • કુકરમાંથી હવા નીકળી જાય એટલે કુકર નું ઢાંકણ ખોલી દાળ ને મિક્સ કરી લ્યો હવે ગેસ પર એકકડાઈમાં તેલ/ ઘી ને ગરમ કરી લ્યો ઘી / તેલ ગરમ થઇ જાય એટલે એમાં રાઈ,જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન અનેઆદુ લસણની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખીને મિક્સ કરી ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી શેકો
  • ડુંગળી બરોબર શેકી લીધા બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરીઢાંકી ને ટમેટા નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ટમેટા બરોબર ચડી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ને મસાલા ને એક મિનિટ શેકી લ્યો
  • મસાલા બરોબર શેકાઈ જાય એટલે એમાં બાફી રાખેલ દાળ નાખો ને સાથે એક થી દોઢ કપ ( જરૂર મુજબ ) પાણી નાખી મિક્સ કરી લ્યો ને દાળ ને ઉકળવા દયો દસ પંદર મિનિટ દાળ બરોબર ઉકળીજાય એટલે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો

જુવાર દાળ બાટી સર્વ કરવાની રીત

  • જુવારની બાટી ના કટકા કરી એના પર દાળ નાખો ઉપર થી લસણ ની ચટણી ( જો લસણ ખાતા હો તો) ,ઘી અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી ગરમ ગરમ સર્વ કરો જુવાર દાળ બાટી

juvar ni dal bati recipe in gujarati notes

  • બાટીને અંદર થી થોડી સોફ્ટ બનાવવા ચપટી બેકિંગ સોડા પણ નાખી શકો છો જો બેકિંગ સોડા નાખ શોતો દાંત વગર ના વ્યક્તિ પણ ખાઈ શકે એવી બાટી તૈયાર થશે
  • દાળમાં તમે તમારી પાસે હોય એ બધી દાળ નાખી શકો છો
  • જો તમે ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

વટાણા સોજી ની પેટીસ બનાવવાની રીત | vatana soji ni petis banavani rit

બાજરી ના લોટ ના મુઠીયા | bajri na muthiya | bajri na lot na muthiya

લસણ નું પાણીપુરી નું પાણી બનાવવાની રીત | lasan nu panupuri nu pani banavani rit

નમક પારા બનાવવાની રીત | namak para banavani rit | namak para recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કમળ કાકડી નું શાક બનાવવાની રીત | Kamal kakadi nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે કમળ કાકડી નું શાક બનાવવાની રીત – Kamal kakadi nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Swad Se Sehat Tak YouTube channel on YouTube , કમળ કાકડી ને ઘણા નદરું પણ કહે છે કમળ કાકડી એક હેલ્થી અને ફાઈબર યુક્ત હોય છે જે કોલેસ્ટ્રોલ અને બલ્ડ સુગર વાળા ને પણ ઉપયોગી થાય છે ને એનું શાક ખુબ જ ટેસ્ટી બને છે તો ચાલો Kamal kakdi nu shaak recipe in gujarati શીખીએ.

કમળ કાકડી નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • કમળ કાકડી 250 ગ્રામ
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 1-2
  • લીલા મરચા ઝીણા સુધારેલા 2-3
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

કમળ કાકડી નું શાક બનાવવાની રીત | Kamal kakadi nu shaak banavani rit

કમળ કાકડી નું શાક બનાવવા સૌપ્રથમ બને બાજુથી બંધ હોય એવી કમળ કાકડી લ્યો એને બહાર થી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી લ્યો અને ગોળ કે લંબગોળ સુધારી લ્યો

હવે ગેસ પર એક તપેલીમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં થોડું મીઠું નાખી મિક્સ કરી લ્યો ને પાણી ઉકળવા લાગે એટલે એમાં કમળ કાકડી ના કટકા નાખી ચાર પાંચ મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી લ્યો

હવે ગેસ પર એક કુકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ અને ઝીણા સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને શેકી લ્યો ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો

ટમેટા બરોબર ગરી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં કમળ કાકડી ના કટકા નાખી મિક્સ કરી લ્યો

હવે એમાં એક કપ પાણી નાખો ને મિક્સ કરી લ્યો ને કુકર બંધ કરી ફૂલ તાપે ચાર પાંચ સીટી કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ને ફરી ગેસ ચાલુ કરી નાખો ને શાક માં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો

સાત મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી, પરોઠા કે ભાત સાથે સર્વ કરો કમળ કાકડી નું શાક

Kamal kakdi nu shaak recipe notes

  • કમળ કાકડી હમેશા બને બાજુથી બંધ હોય એજ લેવી કેમકે જો તૂટેલી કમળ કાકડી લેશો તો એમાં કાદવ કીચડ ભરાઈ ગયેલ હસે
  • કમળ કાકડી ભલે પેક લ્યો તો પણ એને બરોબર સાફ કરવી

Kamal kakadi nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Swad Se Sehat Tak ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Kamal kakdi nu shaak recipe in gujarati

કમળ કાકડી નું શાક બનાવવાની રીત - Kamal kakadi nu shaak banavani rit - Kamal kakdi nu shaak recipe in gujarati - કમળ કાકડી નું શાક - Kamal kakadi nu shaak - Kamal kakdi nu shaak recipe

કમળ કાકડી નું શાક બનાવવાની રીત | Kamal kakadi nu shaak banavani rit | Kamal kakdi nu shaak recipe in gujarati | કમળ કાકડી નું શાક | Kamal kakadi nu shaak | Kamal kakdi nu shaak recipe

નમસ્તે મિત્રો આજે આપણે કમળ કાકડી નું શાક બનાવવાની રીત – Kamal kakadi nu shaak banavani rit શીખીશું, કમળ કાકડીને ઘણા નદરું પણ કહે છે કમળ કાકડી એક હેલ્થી અને ફાઈબર યુક્ત હોય છે જે કોલેસ્ટ્રોલઅને બલ્ડ સુગર વાળા ને પણ ઉપયોગી થાય છે ને એનું શાક ખુબ જ ટેસ્ટી બને છે તો ચાલો Kamal kakdi nu shaak recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કમળ કાકડી નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ કમળ કાકડી
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 2-3 ઝીણા સમારેલા ટામેટા
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 લીલા મરચા ઝીણા સુધારેલા
  • ½ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી

Instructions

કમળ કાકડી નું શાક | Kamal kakadi nu shaak | Kamal kakdi nu shaak recipe

  • કમળ કાકડી નું શાક બનાવવા સૌપ્રથમ બને બાજુથી બંધ હોય એવી કમળ કાકડી લ્યો એને બહાર થી બરોબર ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને સાફ કરી લ્યો અને ગોળ કે લંબગોળ સુધારી લ્યો
  • હવે ગેસ પર એક તપેલીમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં થોડું મીઠું નાખી મિક્સ કરી લ્યોને પાણી ઉકળવા લાગે એટલે એમાં કમળ કાકડી ના કટકા નાખી ચાર પાંચ મિનિટ ઉકાળી લ્યો ત્યારબાદ ચારણીમાં કાઢી લ્યો
  • હવે ગેસ પર એક કુકર માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં આદુ લસણની પેસ્ટ અને ઝીણા સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી ને શેકી લ્યો ડુંગળી શેકાઈ ને નરમ થાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો
  • ટમેટા બરોબર ગરી જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો ને બે મિનિટ મસાલા ને શેકી લ્યો ત્યાર બાદ એમાં કમળ કાકડી ના કટકા નાખી મિક્સ કરી લ્યો
  • હવે એમાં એક કપ પાણી નાખો ને મિક્સ કરી લ્યો ને કુકર બંધ કરી ફૂલ તાપે ચાર પાંચ સીટી કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી ને ફરી ગેસ ચાલુ કરી નાખો ને શાક માં ગરમ મસાલો અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બીજી પાંચ સાત મિનિટ ચડાવી લ્યો
  • સાત મિનિટ પછી ગેસ બંધ કરી ગરમ ગરમ રોટલી, પરોઠા કે ભાત સાથે સર્વ કરો કમળ કાકડી નું શાક

Kamal kakdi nu shaak recipe notes

  • કમળ કાકડી હમેશા બને બાજુથી બંધ હોય એજ લેવી કેમકે જો તૂટેલી કમળ કાકડી લેશો તો એમાં કાદવ કીચડ ભરાઈ ગયેલ હસે
  • કમળ કાકડી ભલે પેક લ્યો તો પણ એને બરોબર સાફ કરવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત | Palak besan kofta nu shaak

દાણા મુઠીયા નું શાક બનાવવાની રીત | dana muthia nu shaak banavani rit

માખણ બનાવવાની રીત | Makhan banavani rit | Makhan recipe in gujarati

પાન કોબી નું શાક બનાવવાની રીત | kobi nu shaak banavani rit | kobi nu shaak banavani recipe | kobi nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.