Home Blog Page 63

અમૃતસરી દાળ બનાવવાની રીત | Amritshari daal banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે અમૃતસરી દાળ બનાવવાની રીત – Amritshari daal banavani rit શીખીશું, If you like the recipe do subscribe Glamrs Food YouTube channel on YouTube , આ એક પંજાબી દાળ છે જે ખૂબ ટેસ્ટી લાગે છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો અને આ દાળ માં સારી માત્રા માં પ્રોટીન રહેલું હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ઘણી ગુણકારી હોય છે તો ચાલો Amritshari daal recipe in gujarati શીખીએ.

અમૃતસરી દાળ બનાવવા જરૂરી સામગ્રી

  • અડદ દાળ ½ કપ
  • ચણા દાળ ¼ કપ
  • ઘી 2 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • લવિંગ 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • ઝીણા સમારેલા ટામેટા 2
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

દાળ નો બીજો વઘાર કરવા માટેની સામગ્રી

  • ઘી 2-3 ચમચી
  • રાઈ ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • સૂકા લાલ મરચા 1-2
  • લસણ ની કણી સુધારેલ 2 ચમચી
  • કસુરી મેથી ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

અમૃતસરી દાળ બનાવવાની રીત | Amritshari daal banavani rit

અમૃતસરી દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણા દાળ અને અડદ દાળ ને સાફ કરી ને લ્યો  ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી ને ત્રણ ચાર કલાક પલાળી મૂકો ત્રણ કલાક પછી એનું પાણી નિતારી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં અથવા કુકર મા પલાળેલી દાળ નાખો સાથે બે કપ પાણી અને ઘી નાખી કુકર બંધ કરી  મિડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ  ગેસ બંધ કુકર માંથી હવા નીકળવા દયો ને હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને લવિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ગોલ્ડન થાય ત્યાં સુધી ડુંગળી ને શેકી લ્યો ડુંગળી ગોલ્ડન થવા લાગે એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી હલાવી મિક્સ કરી એને પણ ને ત્રણ મિનિટ શેકી લ્યો

હવે એમાં ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ દાળ નાખી મિક્સ કરી લ્યો ને એક કપ પાણી નાખી મિક્સ કરી  વીસ થી પચીસ મિનિટ ધીમા તાપે ચડવા દયો

દાળ નો બીજો વઘાર કરવાની રીત

ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને લસણ ની કણી સુધારેલ નાખી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને એમાં સૂકવેલી મેથી અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને દાળ માં નાખી મિક્સ કરો લ્યો યો તૈયાર છે અમૃતસરી દાળ

Amritshari daal recipe in gujarati notes

  • દાળ ને અલગ અલગ કે પછી એક સાથે ઓછામાં ઓછા બે કલાક અને વધુમાં વધુ ચાર પાંચ કલાક પલાળી રાખવી
  • દાળ સાવ ગરી જાય એટલી બાફવી નહિ પણ થોડી ઓછી બાફી ને બનાવશો તો ખાવા ની મજા આવશે
  • બીજો વઘાર બને તો ઘી માં બનાવશો તો સ્વાદ ખૂબ સારો આવશે.

Amritshari daal banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Glamrs Food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Amritshari daal recipe in gujarati

અમૃતસરી દાળ બનાવવાની રીત - Amritshari daal banavani rit - Amritshari daal recipe in gujarati - Amritshari daal recipe - અમૃતસરી દાળ

અમૃતસરી દાળ બનાવવાની રીત | Amritshari daal banavani rit | Amritshari daal recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે અમૃતસરી દાળ બનાવવાની રીત – Amritshari daal banavani rit શીખીશું, આ એક પંજાબી દાળ છે જે ખૂબ ટેસ્ટી લાગે છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો અને આ દાળ માંસારી માત્રા માં પ્રોટીન રહેલું હોવાથી સ્વાસ્થ્ય માટે પણ ઘણી ગુણકારી હોય છે તો ચાલો Amritshari daal recipe in gujarati શીખીએ
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ/કુકર

Ingredients

અમૃતસરી દાળ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ અડદ દાળ
  • ¼ કપ ચણા દાળ
  • ચમચી ઘી 2
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 2-3 લવિંગ
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2 ઝીણા સમારેલા ટામેટા
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • સ્વાદ મુજબ મીઠું

દાળનો બીજો વઘાર કરવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી ઘી
  • ½ ચમચી રાઈ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1-2 સૂકા લાલ મરચા
  • 2 ચમચી લસણની કણી સુધારેલ
  • ½ ચમચી કસુરી મેથી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

અમૃતસરી દાળ | Amritshari daal | Amritshari daal recipe

  • અમૃતસરી દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચણા દાળ અને અડદ દાળ ને સાફ કરી ને લ્યો  ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી ને ત્રણચાર કલાક પલાળી મૂકો ત્રણ કલાક પછી એનું પાણી નિતારી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં અથવા કુકર મા પલાળેલી દાળ નાખો સાથે બે કપ પાણી અને ઘી નાખી કુકર બંધ કરી  મિડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડીલ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ  ગેસ બંધ કુકર માંથી હવા નીકળવા દયોને હવા નીકળી જાય એટલે કુકર ખોલી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને લવિંગ નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ગોલ્ડન થાય ત્યાં સુધી ડુંગળી ને શેકી લ્યો ડુંગળી ગોલ્ડન થવા લાગે એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી હલાવી મિક્સ કરી એને પણ ને ત્રણ મિનિટ શેકી લ્યો
  • હવે એમાં ધાણા જીરું પાઉડર, હળદર નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સમારેલા ટામેટાનાખી મિક્સ કરી લ્યો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ગરી જાય ત્યાંસુધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ દાળ નાખી મિક્સ કરી લ્યો ને એક કપ પાણી નાખી મિક્સ કરી  વીસ થીપચીસ મિનિટ ધીમા તાપે ચડવા દયો

દાળનો બીજો વઘાર કરવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી તતડાવી લ્યો ત્યારબાદ એમાં સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન અને લસણ ની કણી સુધારેલ નાખી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદગેસ બંધ કરી નાખો ને એમાં સૂકવેલી મેથી અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી તૈયારવઘાર ને દાળ માં નાખી મિક્સ કરો લ્યો યો તૈયાર છે અમૃતસરી દાળ

Amritshari daal recipe in gujarati notes

  • દાળને અલગ અલગ કે પછી એક સાથે ઓછામાં ઓછા બે કલાક અને વધુમાં વધુ ચાર પાંચ કલાક પલાળી રાખવી
  • દાળ સાવ ગરી જાય એટલી બાફવી નહિ પણ થોડી ઓછી બાફી ને બનાવશો તો ખાવા ની મજા આવશે
  • બીજો વઘાર બને તો ઘી માં બનાવશો તો સ્વાદ ખૂબ સારો આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કમળ કાકડી નું શાક બનાવવાની રીત | Kamal kakadi nu shaak banavani rit

દુધી નું ભરથું બનાવવાની રીત | dudhi nu bharthu banavani rit | dudhi nu bharthu recipe gujarati

પાન નો મુખવાસ બનાવવાની રીત | pan no mukhwas banavani rit | paan mukhwas recipe gujarati

ટીંડોળા બટાકા નું શાક બનાવવાની રીત | tindora batata nu shaak banavani rit | tindora batata nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત | puchka puri banavani rit recipe

નમસ્તે મિત્રો આજે આપણે પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત – puchka puri banavani rit શીખીશું, If you like the recipe do subscribe Pragya’s kitchen  YouTube channel on YouTube , પૂચકા પુરી આજ કાલ પાણી પૂરી ખાવી તો બધાને પસંદ આવે છે ને કોઈ ખાવાની ના નહિ પાડે પણ આજ કાલ બધા ને ચોખાઈ સાથે બનેલ અને હૈઝીનિક પાણી પૂરી ખાવી પસંદ કરે છે અને આજ કલ તો બજારમાં સૂકવેલી પુરી  તૈયાર મળે છે જેને તમે તેલ માં તરી ને તૈયાર કરી શકો છો તો આજ આપણે ઘરે એ પુચકા પુરી બનાવવાની રીત – puchka puri recipe in gujarati શીખીએ.

પુચકા પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • મેંદા નો લોટ ½ કપ
  • ઝીણી સોજી ¼ કપ
  • મીઠું ⅛ ચમચી
  • તેલ 3-4 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • પાણી 2 ¼ કપ
  • કોર્ન ફ્લોર જરૂર મુજબ

પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત

પુચકા પુરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચારણી માં ઘઉંનો લોટ, મેંદા નો લોટ, ઝીણી સોજી, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી ચાળી લ્યો અને એક બાજુ મૂકો અને ગેસ પર એક વાસણમાં સવા બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇ ઉકળવા લાગે ત્યાં સુંધી ગરમ કરવા મૂકો

પાણી ફૂલ ગરમ થાય એટલે એમાંથી દોઢ કપ પાણી બીજી કડાઈમાં લ્યો ને એમાં મીઠું ને બે ત્રણ ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી રાખેલ લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને  એક બાજુ મુકેલ બીજું ગરમ પાણી નાખતા જઈ  લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો

વીસ મિનિટ પછી ફરીથી લોટ માં એક ચમચી તેલ નાખી બરોબર મસળી ને સોફ્ટ બને ત્યાં સુધી મસળી લ્યો લોટ ને પાંચ સાત મિનિટ મસળી ને સોફ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એક સરખા સાઇઝ ના લુવા બનાવી એક બાજુ મૂકો હવે કોર્ન ફ્લોર સાથે એક લુવા ને પુરી જેટલો વણી લ્યો ત્યાર બાદ બીજા લુવા ને કોરા લોટ ની મદદ થી પુરી બનાવી લ્યો

હવે એક પુરી પર બીજી પુરી મૂકી વેલણ વડે ના સાવ પાતળી ના ઘણી જાડી રોટલી વણી લ્યો ત્યાર બાદ જે સાઇઝ ની પૂરી બનાવી એ સાઇઝ ની કુકી કટર થી કટ કરી લ્યો અને તડકા માં સુકાવતા જાઓ આમ બે લુવા લઈ પુરી બનાવી બને પુરી ને એક સાથે વણી ને રોટલી બનાવી લ્યો ને કટ કરી સુકવતા જાઓ

બધી પુરી ને સુકાવી લ્યો ને એક કલાક પછી સૂકવેલી બધી પુરી ને ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ સૂકવી લ્યો બધી પુરી ને બરોબર સૂકવી લ્યો ને પુરી બિલકુલ સુકાઈ જાય એટલે ભેગી કરી લ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો

જ્યારે પણ પાણી પૂરી ખાવા ની ઈચ્છા ત્યારે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પુરી નાખતા જઈ ને હલાવી લ્યો ને પુરી ફૂલી ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો તો તૈયાર છે  પુચકા પુરી

puchka puri recipe in gujarati notes

  • લોટ બાંધતી વખતે પાણી ની માત્રા લોટ ના કારણે થોડી વધી શકે કે ઓછી થઈ શકે છે
  • માપ બરોબર હસે તો બધી પુરી તરી ને ગોળ ગોળ ફૂલાસે

puchka puri banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Pragya’s kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પુચકા પુરી બનાવવાની રીત | puchka puri recipe in gujarati

પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત - પુચકા પુરી બનાવવાની રીત - puchka puri banavani rit - puchka puri recipe in gujarati - પુચકા પાણીપુરી ની પુરી - પુચકા પુરી - puchka puri - puchka puri recipe

પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત | પુચકા પુરી બનાવવાની રીત | puchka puri banavani rit | puchka puri recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પુચકા પાણીપુરી ની પુરી બનાવવાની રીત – puchka puri banavani rit શીખીશું, પૂચકા પુરી આજ કાલ પાણી પૂરી ખાવી તો બધાને પસંદ આવે છે ને કોઈ ખાવાની ના નહિપાડે પણ આજ કાલ બધા ને ચોખાઈ સાથે બનેલ અને હૈઝીનિક પાણી પૂરી ખાવી પસંદ કરે છે અનેઆજ કલ તો બજારમાં સૂકવેલી પુરી  તૈયાર મળે છે જેને તમે તેલ માં તરી ને તૈયાર કરી શકો છો તો આજ આપણે ઘરે એ પુચકા પુરી બનાવવાની રીત – puchka puri recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 પાટલો વેલણ
  • 1 કથરોટ

Ingredients

પુચકા પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • ½ કપ મેંદા નો લોટ
  • ¼ કપ ઝીણી સોજી
  • ચમચી મીઠું
  • 3-4 ચમચી તેલ
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • 2 ¼ કપ પાણી
  • કોર્ન ફ્લોર જરૂર મુજબ

Instructions

પુચકા પાણીપુરીની પુરી | પુચકા પુરી | puchka puri | puchka puri recipe

  • પુચકા પુરી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ચારણી માં ઘઉંનો લોટ, મેંદા નો લોટ, ઝીણી સોજી, બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી ચાળી લ્યોઅને એક બાજુ મૂકો અને ગેસ પર એક વાસણમાં સવા બે કપ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થઇઉકળવા લાગે ત્યાં સુંધી ગરમ કરવા મૂકો
  • પાણી ફૂલ ગરમ થાય એટલે એમાંથી દોઢ કપ પાણી બીજી કડાઈમાં લ્યો ને એમાં મીઠું ને બે ત્રણ ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી રાખેલ લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યોને  એક બાજુ મુકેલ બીજું ગરમ પાણી નાખતાજઈ  લોટ બાંધી લ્યો નેબાંધેલા લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
  • વીસ મિનિટ પછી ફરીથી લોટ માં એક ચમચી તેલ નાખી બરોબર મસળી ને સોફ્ટ બને ત્યાં સુધી મસળી લ્યો લોટ ને પાંચ સાત મિનિટ મસળી ને સોફ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એક સરખા સાઇઝ ના લુવા બનાવી એક બાજુ મૂકો હવે કોર્ન ફ્લોર સાથે એક લુવા ને પુરી જેટલો વણી લ્યો ત્યાર બાદ બીજા લુવા ને કોરા લોટ ની મદદ થી પુરી બનાવી લ્યો
  • હવે એક પુરી પર બીજી પુરી મૂકી વેલણ વડે ના સાવ પાતળી ના ઘણી જાડી રોટલી વણી લ્યો ત્યારબાદ જે સાઇઝ ની પૂરી બનાવી એ સાઇઝ ની કુકી કટર થી કટ કરી લ્યો અને તડકા માં સુકાવતા જાઓ આમ બે લુવા લઈ પુરી બનાવી બને પુરી ને એક સાથે વણી ને રોટલી બનાવી લ્યો ને કટ કરી સુકવતા જાઓ
  • બધી પુરી ને સુકાવી લ્યો ને એક કલાક પછી સૂકવેલી બધી પુરી ને ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ સૂકવી લ્યો બધી પુરી ને બરોબર સૂકવી લ્યો ને પુરી બિલકુલ સુકાઈ જાય એટલે ભેગી કરીલ્યો અને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો
  • જ્યારે પણ પાણી પૂરી ખાવા ની ઈચ્છા ત્યારે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલ પુરી નાખતા જઈ ને હલાવી લ્યો ને પુરી ફૂલી ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો તો તૈયાર છે  પુચકા પુરી

puchka puri recipe in gujarati notes

  • લોટ બાંધતી વખતે પાણી ની માત્રા લોટ ના કારણે થોડી વધી શકે કે ઓછી થઈ શકે છે
  • માપ બરોબર હસે તો બધી પુરી તરી ને ગોળ ગોળ ફૂલાસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પૌવા ફિંગર્સ બનાવવાની રીત | Pauva fingars banavani rit

આમળા નો મુખવાસ બનાવવાની રીત | amla no mukhwas banavani rit

મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | makai na lot na dhokla banavani rit | makai na lot na dhokla recipe in gujarati

મસાલા બુંદી બનાવવાની રીત | masala boondi banavani rit | masala boondi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત | vanilla ice cream banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત – vanilla ice cream banavani rit શીખીશું, If you like the recipe do subscribe HIRA’S RECIPES YouTube channel on YouTube , ગરમી ચાલુ થઈ ગઈ છે ને બધાની પસંદીદા આઈસ્ક્રીમ  ખાવા ના દિવસો આવી ગયા ને જો આઈસ્ક્રીમ ઘરે બનાવેલ હોય તો ખાવા ની મજાજ આવી જાય તો ચાલો vanilla ice cream recipe in gujarati language શીખીએ.

વેનીલા આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 કપ / 250 એમ. એલ.
  • મિલ્ક પાઉડર 50 ગ્રામ
  • કોર્ન ફ્લોર 1 -2 ચમચી
  • વેનીલા એસેન્સ 1 ચમચી
  • ખાંડ  ½ કપ / 125 ગ્રામ

વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત | vanilla ice cream recipe in gujarati language

વેનીલા આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ લ્યો એમાં ખાંડ અને કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી મિડીયમ તાપે હલાવતા રહી મિક્સ કરતા રહો દૂધ માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી ચડાવો

દૂધ નું મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે  હલાવતા રહી ચડાવી લ્યો અને દૂધ વાળુ મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી દૂધ નું મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો ને સાવ ઠંડુ થવા દયો દૂધ નું મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે મિલ્ક પાઉડર પણ મિક્સર જારમાં દૂધ ના મિશ્રણ સાથે નાખો અને બરોબર પીસી ને મિક્સ કરી લ્યો

હવે મિક્સર જાર માં રહેલ દૂધ વાળા મિશ્રણ માં વેનીલા એસેન્સ નાખી ફરીથી પીસી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર દૂધ નું તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ડબ્બા ને બંધ કરી આખી રાત ફ્રીઝર માં મૂકો ને આઈસ્ક્રીમ ને જમાવી લ્યો અને બીજા દિવસે મજા લ્યો વેનીલા આઈસ્ક્રીમ

vanilla ice cream recipe in gujarati notes

  • અહી તમે આઈસ્ક્રીમ ને જમાવતી વખતે એમાં કોઈ ફ્રુટ ના કટકા , ડ્રાય ફ્રુટ ના કટકા, ચોકો ચિપ્સ નાખી મિક્સ કરી જમાવી ને પણ મજા લઇ શકો છો
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો

vanilla ice cream banavani rit  | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HIRA’S RECIPES ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

vanilla ice cream recipe in gujarati

વેનીલા આઈસ્ક્રીમ - વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત - vanilla ice cream recipe - vanilla ice cream banavani rit - vanilla ice cream recipe in gujarati - vanilla ice cream recipe in gujarati language

વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત | vanilla ice cream recipe | vanilla ice cream banavani rit | vanilla ice cream recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે વેનીલા આઈસ્ક્રીમ બનાવવાની રીત – vanilla ice cream banavani rit શીખીશું, ગરમી ચાલુ થઈ ગઈછે ને બધાની પસંદીદા આઈસ્ક્રીમ  ખાવા ના દિવસો આવી ગયા ને જો આઈસ્ક્રીમ ઘરે બનાવેલ હોય તો ખાવા ની મજાજ આવીજાય તો ચાલો vanilla ice cream recipe in gujarati language શીખીએ
4 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 એર ટાઈટ ડબ્બો

Ingredients

વેનીલા આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • 250 એમ. એલ. ફૂલ ક્રીમ દૂધ / 1 કપ
  • 50 ગ્રામ મિલ્ક પાઉડર
  • 1 -2 ચમચી કોર્ન ફ્લોર
  • 1 ચમચી વેનીલા એસેન્સ
  • 125 ગ્રામ ખાંડ / ½કપ

Instructions

વેનીલા આઈસ્ક્રીમ | vanilla ice cream | vanilla ice cream recipe in gujarati language

  • વેનીલા આઈસ્ક્રીમ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ લ્યો એમાં ખાંડ અને કોર્ન ફ્લોર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી મિડીયમ તાપે હલાવતા રહી મિક્સ કરતા રહો દૂધ માં એક ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી ચડાવો
  • દૂધનું મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ધીમા તાપે  હલાવતા રહી ચડાવી લ્યો અને દૂધ વાળુ મિશ્રણ ઘટ્ટ થવા લાગે એટલે ગેસ બંધ કરી દૂધ નું મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો નેસાવ ઠંડુ થવા દયો દૂધ નું મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે મિલ્ક પાઉડરપણ મિક્સર જારમાં દૂધ ના મિશ્રણ સાથે નાખો અને બરોબર પીસી ને મિક્સ કરી લ્યો
  • હવે મિક્સર જાર માં રહેલ દૂધ વાળા મિશ્રણ માં વેનીલા એસેન્સ નાખી ફરીથી પીસી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર દૂધ નું તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ડબ્બાને બંધ કરી આખી રાત ફ્રીઝર માં મૂકો ને આઈસ્ક્રીમ ને જમાવી લ્યો અને બીજા દિવસે મજાલ્યો વેનીલા આઈસ્ક્રીમ

vanilla ice cream recipe in gujarati notes

  • અહી તમે આઈસ્ક્રીમ ને જમાવતી વખતે એમાં કોઈ ફ્રુટ ના કટકા , ડ્રાય ફ્રુટ ના કટકા,ચોકો ચિપ્સ નાખી મિક્સ કરી જમાવી ને પણ મજા લઇ શકો છો
  • ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલા નારીયલ ની બરફી બનાવવાની રીત | lila nariyal ni barfi banavani rit | lila nariyal ni barfi recipe in gujarati

ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki banavani rit | dry fruit chikki recipe in gujarati

ઘઉં ના લોટ નો શીરો બનાવવાની રીત | ghau na lot no shiro banavani rit | ghau na lot no shiro recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પૌવા ફિંગર્સ બનાવવાની રીત | Pauva fingars banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પૌવા ફિંગર્સ બનાવવાની રીત – Pauva fingars banavani rit શીખીશું, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube , પૌવા આપણે અવર નવાર બનાવી ને મજા લેતા હોઈએ છીએ પણ એક ના એક પ્રકારના પૌવા ખાઈ ને કંટાળી ગયા હો તો આજ આપણે પૌવા માંથી નાસતો બનાવશું જે એક વખત બનાવ્યા પછી અવર નવાર બનાવશો તો ચાલો Pauva fingars recipe in gujarati શીખીએ.

પૌવા ફિંગર્સ બનાવવા જરૂરી સામગ્રી

  • પૌવા 1 કપ
  • બેસન ½ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન ઝીણા સમારેલા 7-8
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

પૌવા ફિંગર્સ બનાવવાની રીત

પૌવા ફિંગર્સ બનાવવા સૌપ્રથમ પૌવા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પૌવા પલળી જાય એટલું પાણી નાખી દસ પન્દ્રીનીત એક બાજુ મૂકો પંદર મિનિટ પછી પૌવા બરોબર પલળી ને નરમ થઈ જાય એટલે ચારણીમાં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો  પાણી નિતારી લીધા બાદ હાથ વડે અથવા મેસર વડે પૌવા ને બરોબર મેસ કરી સોફ્ટ લોટ બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાંઝીણા સમારેલા મીઠા લીમડા ના પાંદડા નાખી શેકી લ્યો ત્યાર બાદ એમાં બેસન ને ચાળી ને નાખો ને ધીમા તાપે બેસન ને શેકી લ્યો

બેસન શેકાઈ ને ગોલ્ડન થાય ને બેસન શેકવાની સુંગંધ આવે એટલે ગેસ બંધ કરી નાખો ને થોડો ઠંડા થવા દયો ને ઠંડો થાય એટલે એને પૌવા માં નાખો સાથે લીલા મરચા સુધારેલા, આદુ લસણની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે હાથ સાફ કરી તેલ વારા હાથ કરી તૈયાર મિશ્રણ માંથી ફિંગર્સ બનાવી લ્યો આમ બધી પૌવા ફિંગર્સ બનાવી એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ફિંગર્સ નાખો

એક મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ હલકા હાથે હલાવી ને બધી બાજુ ગોલ્ડન તરી લ્યો આમ મિડીયમ તાપે થોડી થોડી કરી બધી જ પૌવા ફિંગર્સ ને તરી લ્યો ને ત્યાર બાદ સોસ કે ચટણી સાથે મજા લ્યો પૌવા ફિંગર્સ

Pauva fingars recipe notes

  • અહી તમે સાવ ઝીણા સમારેલા શાકભાજી પણ નાખી શકો છો
  • એક સાથે ઘણી પૌવા ફિંગર્સ ને તરવા ના નાખવી નહિતર તૂટી જસે
  • અહી તમે આ મિશ્રણ ને કટલેસ નો આકાર આપી ને પણ બનાવી શકો છો.

Pauva fingars banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Pauva fingars recipe in gujarati

પૌવા ફિંગર્સ બનાવવાની રીત - Pauva fingars banavani rit - Pauva fingars recipe in gujarati

પૌવા ફિંગર્સ બનાવવાની રીત | Pauva fingars | Pauva fingars banavani rit | Pauva fingars recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પૌવા ફિંગર્સ બનાવવાની રીત – Pauva fingars banavani rit શીખીશું, પૌવા આપણેઅવર નવાર બનાવી ને મજા લેતા હોઈએ છીએ પણ એક ના એક પ્રકારના પૌવા ખાઈ ને કંટાળી ગયાહો તો આજ આપણે પૌવા માંથી નાસતો બનાવશું જે એક વખત બનાવ્યા પછી અવર નવાર બનાવશો તોચાલો Pauva fingars recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પૌવા ફિંગર્સ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ પૌવા
  • ½ કપ બેસન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 7-8 મીઠા લીમડાના પાન ઝીણા સમારેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ½ ચમચી ગરમ મસાલો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

પૌવા ફિંગર્સ | Pauva fingars | Pauva fingars recipe

  • પૌવા ફિંગર્સ બનાવવા સૌપ્રથમ પૌવા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ પૌવા પલળી જાય એટલું પાણી નાખી દસ પન્દ્રીનીત એક બાજુ મૂકો પંદર મિનિટ પછી પૌવા બરોબર પલળી નેનરમ થઈ જાય એટલે ચારણીમાં કાઢી વધારાનું પાણી નિતારી લ્યો  પાણી નિતારી લીધા બાદ હાથ વડે અથવા મેસર વડે પૌવા ને બરોબર મેસ કરી સોફ્ટ લોટ બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરવા મૂકવું તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાંઝીણા સમારેલા મીઠા લીમડા ના પાંદડા નાખી શેકી લ્યો ત્યારબાદ એમાં બેસન ને ચાળી ને નાખો ને ધીમા તાપે બેસન ને શેકી લ્યો
  • બેસન શેકાઈ ને ગોલ્ડન થાય ને બેસન શેકવાની સુંગંધ આવે એટલે ગેસ બંધ કરી નાખો ને થોડો ઠંડા થવા દયો ને ઠંડો થાય એટલે એને પૌવા માં નાખો સાથે લીલા મરચા સુધારેલા, આદુ લસણની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો, ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે હાથ સાફ કરી તેલ વારા હાથ કરી તૈયાર મિશ્રણ માંથી ફિંગર્સ બનાવી લ્યો આમ બધી પૌવા ફિંગર્સ બનાવી એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ફિંગર્સ નાખો
  • એક મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ હલકા હાથે હલાવી ને બધી બાજુ ગોલ્ડન તરી લ્યો આમ મિડીયમ તાપે થોડી થોડી કરી બધી જ પૌવા ફિંગર્સ ને તરી લ્યો ને ત્યાર બાદ સોસ કે ચટણી સાથે મજા લ્યો પૌવા ફિંગર્સ

Pauva fingars recipe notes

  • અહી તમે સાવ ઝીણા સમારેલા શાકભાજી પણ નાખી શકો છો
  • એક સાથે ઘણી પૌવા ફિંગર્સ ને તરવા ના નાખવી નહિતર તૂટી જસે
  • અહી તમે આ મિશ્રણ ને કટલેસ નો આકાર આપી ને પણ બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry

ભાત ના શેકલા બનાવવાની રીત | bhaat na shekla banavani rit | bhaat na shekla recipe in gujarati

ચેવડો બનાવવાની રીત | chevdo banavani rit | chevdo recipe in gujarati

વેજ બિરયાની બનાવવાની રીત | veg biryani banavani rit | veg biryani recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફરાળી સુખડી બનાવવાની રીત | farali sukhdi banavani rit | farali sukhdi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી સુખડી બનાવવાની રીત – farali sukhdi banavani rit શીખીશું, If you like the recipe do subscribe Cooking With Smita YouTube channel on YouTube , વ્રત ઉપવાસમાં ઘણા લોકો એક વખત જ જમવામાં મીઠાનો ઉપયોગ કરી વ્રત રાખતા હોય છે એવા લોકો માટે બીજી વખત ક્યારેક જમવાની ઈચ્છા થાય તો સુ ખાવું એ વિચારવું પડે ને આપણા ઘણા વ્રત તો નવ નવ દિવસ કે મહિના ના પણ હોય છે ત્યારે રોજ રોજ સુ બનવું એ વિચારવા કરતા એક વખત ફરાળી વાનગી બનાવી ને તૈયાર કરી નાખો ને દસ પંદર દિવસ આરામથી ખાઈ શકાય એવી વાનગી લઈ આવ્યા છીએ તો ચાલો farali sukhdi recipe in gujarati શીખીએ.

ફરાળી સુખડી બનાવવા જરૂરી સામગ્રી

  • રાજગરા નો લોટ 1 કપ
  • છીણેલો ગોળ ½ કપ
  • ઘી ½ કપ
  • કાજુ, બદામ, પિસ્તા ની કતરણ 5-7 ચમચી

ફરાળી સુખડી બનાવવાની રીત | farali sukhdi recipe

ફરાળી સુખડી બનાવવા – farali sukhdi recipe સૌપ્રથમ એક થાળી ને ચમચી એક ઘી લગાવી ગ્રીસ કરી એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચાળી ને રાખેલ રાજગરા નો લોટ નાખો ને બરોબર મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહી શેકો

લોટ શેકાઈ ને ગોલ્ડન જેવો થાય ત્યાં સુધી શેકવો લોટ બરોબર ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં થોડા ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં છીણી રાખેલ ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગોળ ની જે પણ કણી હોય એને ચમચાથી દબાવી ને તોડી ને બરોબર મિક્સ કરી લ્યો

ગોળ લોટ સાથે બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ ગ્રીસ કરેલ થાળી માં સુખડી નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો ને ઉપર થી કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ છાંટી ને ફરી બરોબર દબાવી લ્યો ને ચાકુ થી મનગમતા આકાર ને સાઇઝ ના કાપા પાડી નાખો

ત્યાર બાદ સુખડી ને બે ચાર કલાક સેટ થવા મૂકો  સુખડી બરોબર ઠંડી થઇ ને સેટ થઇ જાય એટલે ચાકુથી ફરી કાપા ઉપર ફેરવી એના કટકા કરી લ્યો ને અને કટકા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને અને મજા લ્યો ફરાળી સુખડી

farali sukhdi recipe notes

  • અહી અમે રાજગરા નો લોટ લીધો છે તમે બીજો કોઈ ફરાળી લોટ પણ લઈ શકો છો
  • ડ્રાય ફ્રુટ ને થોડા શેકી લીધા બાદ એની કતરણ બનાવશો અને ત્યાર બાદ સુખડીમાં નાખશો તો સુખડી નો સ્વાદ ખૂબ સારો આવશે
  • ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

farali sukhdi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Smita ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

farali sukhdi recipe in gujarati

ફરાળી સુખડી - ફરાળી સુખડી બનાવવાની રીત - farali sukhdi recipe - farali sukhdi banavani rit - farali sukhdi recipe in gujarati

ફરાળી સુખડી | ફરાળી સુખડી બનાવવાની રીત | farali sukhdi recipe | farali sukhdi banavani rit | farali sukhdi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી સુખડી બનાવવાની રીત – farali sukhdi banavani rit શીખીશું, વ્રત ઉપવાસમાં ઘણા લોકો એક વખત જ જમવામાં મીઠાનો ઉપયોગ કરી વ્રત રાખતા હોય છે એવા લોકો માટે બીજી વખતક્યારેક જમવાની ઈચ્છા થાય તો સુ ખાવું એ વિચારવું પડે ને આપણા ઘણા વ્રત તો નવ નવ દિવસકે મહિના ના પણ હોય છે ત્યારે રોજ રોજ સુ બનવું એ વિચારવા કરતા એક વખત ફરાળી વાનગીબનાવી ને તૈયાર કરી નાખો ને દસ પંદર દિવસ આરામથી ખાઈ શકાય એવી વાનગી લઈ આવ્યા છીએ તોચાલો farali sukhdi recipe ingujarati શીખીએ
3.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફરાળી સુખડી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ રાજગરાનો લોટ
  • ½ કપ છીણેલો ગોળ
  • ½ કપ ઘી
  • 5-7 ચમચી કાજુ, બદામ, પિસ્તા ની કતરણ

Instructions

ફરાળી સુખડી | farali sukhdi recipe | farali sukhdi | farali sukhdi recipe in gujarati

  • ફરાળી સુખડી બનાવવા – farali sukhdi recipe સૌપ્રથમએક થાળી ને ચમચી એક ઘી લગાવી ગ્રીસ કરી એક બાજુ મૂકો હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમકરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં ચાળી ને રાખેલ રાજગરા નો લોટ નાખો ને બરોબર મિક્સ કરીધીમા તાપે હલાવતા રહી શેકો
  • લોટ શેકાઈ ને ગોલ્ડન જેવો થાય ત્યાં સુધી શેકવો લોટ બરોબર ગોલ્ડન શેકાઈ જાય એટલે એમાં થોડા ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં છીણી રાખેલ ગોળ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ગોળ ની જે પણ કણી હોય એને ચમચાથી દબાવીને તોડી ને બરોબર મિક્સ કરી લ્યો
  • ગોળ લોટ સાથે બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ ગ્રીસ કરેલ થાળી માં સુખડી નું મિશ્રણ નાખી એક સરખું ફેલાવી લ્યો ને ઉપર થી કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ છાંટી ને ફરી બરોબર દબાવી લ્યો ને ચાકુ થી મન ગમતા આકાર ને સાઇઝ ના કાપા પાડી નાખો
  • ત્યારબાદ સુખડી ને બે ચાર કલાક સેટ થવા મૂકો  સુખડી બરોબર ઠંડી થઇ ને સેટ થઇ જાય એટલે ચાકુથી ફરી કાપા ઉપર ફેરવી એના કટકા કરી લ્યો ને અને કટકા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને અને મજા લ્યો ફરાળી સુખડી

farali sukhdi recipe notes

  • અહી અમે રાજગરા નો લોટ લીધો છે તમે બીજો કોઈ ફરાળી લોટ પણ લઈ શકો છો
  • ડ્રાયફ્રુટ ને થોડા શેકી લીધા બાદ એની કતરણ બનાવશો અને ત્યાર બાદ સુખડીમાં નાખશો તો સુખડીનો સ્વાદ ખૂબ સારો આવશે
  • ગોળની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રાજગરાની સેવ બનાવવાની રીત | rajgara ni sev banavani rit | rajgara ni sev recipe in gujarati

ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત | farali aloo tikki chaat recipe in gujarati

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

રાજગરાની સેવ બનાવવાની રીત | rajgara ni sev banavani rit | rajgara ni sev recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવાની રીત – rajgara ni sev banavani rit શીખીશું, If you like the recipe do subscribe Ila Jaiswal’s Kitchen  YouTube channel on YouTube , પહેલા ના સમય માં વ્રત ઉપવાસ એટલે અમુક ફળ ફ્રુટ ને અમુક ચોક્કસ પ્રકારના  સાંઉં શાક જ બનતા પણ આજ કાલ તો વ્રત ઉપવાસ રાખવા એટલે મનગમતા ફરાળી વાનગીઓ બનાવી ને ખવાતી હોય છે  એટલે કોઈ ને પણ કહો કે વ્રત ઉપવાસ રાખશો તો તરત હા પાડી દેશે કેમકે વ્રત ઉપવાસમાં આજ કાલ એક થી એક વાનગીઓ બનાવતી હોય છે ને ખવાતી હોય છે એવી જ એક વાનગી આપણે આજ બનાવશું તો ચાલો રાજગરાની સેવ બનાવવાની રીત – rajgara ni sev recipe in gujarati શીખીએ.

રાજગરાના લોટની સેવ બનાવવા જરૂરી સામગ્રી

  • બાફેલા બટાકા 2-3
  • રાજગરા નો લોટ 1 કપ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • મરી પાઉડર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ  / જરૂર મુજબ તેલ

રાજગરાની સેવ બનાવવાની રીત

ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાજગરાના લોટ ને ચાળી લ્યો એમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી અથવા મેસર વડે બરોબર મેસ કરી  ને લ્યો હવે એમાં બે ચમચી તેલ, સ્વાદ મુજબ ફરાળી મીઠું, મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર નાખી બરોબર મસળી લ્યો

મસળી ને લોટ બાંધો ને લોટ બાંધવા જરૂર પડે તો બે ત્રણ ચમચી પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને બે મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં બીજી બે ચમચી તેલ લગાવી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું અને સેવ મશીન માં સેવ ની જારી ને તેલ લગાવો મશીન ને તેલ લગાવો જારી એ મશીનમાં મૂકી એમાં બાંધેલા લોટ નાખી બરોબર બંધ કરી લેવું

હવે ગરમ તેલ માં મશીન વડે ફેરવી ફેરવી ને સેવ પાડો ને એક વખત માં સમૈય એટલી સેવ પાડી લ્યો સેવ ને એક બે મિનિટ એમજ તરવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો

 સેવ મશીન થી બીજી સેવ ગરમ તેલ માં પાડો ને એને પણ બને બાજુ બરોબર તરી ને તૈયાર કરી લ્યો આમ બધી સેવ બનાવી ને તૈયાર કરી લ્યો ને બધી સેવ ને સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ફરાળી રાજગરાના લોટની સેવ

rajgara ni sev recipe notes

  • અહી ફરાળી રાજગરાના લોટ ની જગ્યાએ શિંગોડા નો લોટ જે સામા નો લોટ પણ વાપરી શકો છો
  • બાફેલા બટાકા ની જગ્યાએ બાફેલા ટમેટા ની પ્યુરી પણ વાપરી શકો છો
  • મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો.

rajgara ni sev banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ila Jaiswal’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવાની રીત | rajgara ni sev recipe in gujarati

રાજગરાની સેવ - rajgara ni sev - rajgara ni sev recipe - ફરાળી રાજગરાના લોટની સેવ - રાજગરાની સેવ બનાવવાની રીત - rajgara ni sev banavani rit - rajgara ni sev recipe in gujarati - ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવાની રીત

રાજગરાની સેવ બનાવવાની રીત | rajgara ni sev banavani rit | rajgara ni sev recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવાનીરીત – rajgara ni sev banavani rit શીખીશું, પહેલા ના સમય માં વ્રત ઉપવાસ એટલે અમુક ફળ ફ્રુટ ને અમુક ચોક્કસ પ્રકારના  સાંઉં શાક જ બનતા પણ આજ કાલ તો વ્રત ઉપવાસ રાખવા એટલે મનગમતા ફરાળી વાનગીઓ બનાવી ને ખવાતી હોય છે  એટલે કોઈ ને પણ કહો કે વ્રત ઉપવાસરાખશો તો તરત હા પાડી દેશે કેમકે વ્રત ઉપવાસમાં આજ કાલ એક થી એક વાનગીઓ બનાવતી હોયછે ને ખવાતી હોય છે એવી જ એક વાનગી આપણે આજ બનાવશું તો ચાલો રાજગરાની સેવ બનાવવાની રીત – rajgara ni sev recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ મશીન

Ingredients

રાજગરાના લોટની સેવ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ રાજગરાનો લોટ
  • 2-3 બાફેલા બટાકા
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ  / જરૂર મુજબ તેલ

Instructions

રાજગરાની સેવ | rajgara ni sev | rajgara ni sev recipe | ફરાળી રાજગરાના લોટની સેવ

  • ફરાળી રાજગરાના લોટની સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં રાજગરાના લોટ ને ચાળી લ્યો એમાં બાફેલા બટાકા ને છીણી વડે છીણી અથવા મેસર વડે બરોબર મેસ કરી  ને લ્યો હવે એમાં બે ચમચી તેલ, સ્વાદ મુજબ ફરાળી મીઠું,મરી પાઉડર, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર નાખી બરોબર મસળી લ્યો
  • મસળીને લોટ બાંધો ને લોટ બાંધવા જરૂર પડે તો બે ત્રણ ચમચી પાણી નાખી સોફ્ટ લોટ બાંધી લ્યોને બાંધેલા લોટ ને બે મિનિટ બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાં બીજી બે ચમચી તેલ લગાવી ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું અને સેવ મશીન માં સેવ ની જારી ને તેલ લગાવો મશીન ને તેલ લગાવો જારી એ મશીનમાં મૂકી એમાં બાંધેલા લોટ નાખી બરોબર બંધ કરી લેવું
  • હવે ગરમ તેલ માં મશીન વડે ફેરવી ફેરવી ને સેવ પાડો ને એક વખત માં સમૈય એટલી સેવ પાડી લ્યો સેવ ને એક બે મિનિટ એમજ તરવા દયો ત્યાર બાદ ઝારા થી ઉથલાવી બીજી બાજુ પણ તરી લ્યો આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ ઝારા થી કાઢી લ્યો
  •  સેવ મશીન થી બીજી સેવ ગરમ તેલ માંપાડો ને એને પણ બને બાજુ બરોબર તરી ને તૈયાર કરી લ્યો આમ બધી સેવ બનાવી ને તૈયાર કરીલ્યો ને બધી સેવ ને સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ફરાળીરાજગરાના લોટની સેવ

rajgara ni sev recipe notes

  • અહી ફરાળી રાજગરાના લોટ ની જગ્યાએ શિંગોડા નો લોટ જે સામા નો લોટ પણ વાપરી શકો છો
  • બાફેલા બટાકા ની જગ્યાએ બાફેલા ટમેટા ની પ્યુરી પણ વાપરી શકો છો
  • મસાલા તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સાબુદાણા ના પાપડ બનાવવાની રીત | sabudana na papad banavani rit | sabudana na papad recipe in gujarati

ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi recipe in gujarati | farali kadhi banavani rit

ફરાળી મિસળ બનાવવાની રીત | farali misal recipe in gujarati | farali misal banavani rit gujarati ma

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સાબુદાણા ના પાપડ બનાવવાની રીત | sabudana na papad banavani rit  | sabudana na papad recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાબુદાણા ના પાપડ બનાવવાની રીત – sabudana na papad banavani rit  શીખીશું, If you like the recipe do subscribe Cumin Curry YouTube channel on YouTube , વ્રત ઉપવાસમાં આપણે અલગ અલગ પ્રકારના ફરાળી નાસ્તા બનાવતા હોઈએ છીએ જેમાંથી અમુક બાફી ને શેકી ને અને તરી ને તૈયાર કરતા હોઈએ છીએ આજ કલ બધા હેલ્થી ખાવા નું પસંદ ઘણું કરતા હોય છે તો પણ અમુક પ્રકારના તરેલાં નાસ્તા ને ના નથી કહી શકતા એક એવોજ નાસ્તો છે જે  સામે આવતા ના નથી કહી શકતા તો આજ આપણે એ જ ફરાળી પાપડ ઘરે બનાવશું તો ચાલો sabudana na papad recipe in gujarati શીખીએ.

સાબુદાણા ના પાપડ બનાવવા જરૂરી સામગ્રી

  • નાની / ઝીણા સાઇઝ ના સાબુદાણા 1 કપ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

સાબુદાણા ના પાપડ બનાવવાની રીત

સાબુદાણા ના પાપડ બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના સાબુદાણા સાફ કરી લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પોણા કપ પાણી નાખી ત્રણ ચાર કલાક ઢાંકી ને પલાળી લ્યો  (આખી રાત પણ પલાળી શકો છો)

ચાર કલાક પછી એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે બે થી ત્રણ ચારણીમાં થોડું ઘી લગાવી એક બાજુ મૂકો અને ગેસ પર તપેલી માં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો

હવે જે સાઇઝ ના પાપડ બનાવવા હોય એ સાઇઝ ની બંગડી અથવા એનાથી મોટી રીંગ કે કાંઠો લ્યો એને ચારણીમાં મૂકી એમાં સાબુદાણા વાળુ મિશ્રણ ને બે ત્રણ ચમચી નાખી એક સરખું ફેલાવી લ્યો આમ એક વખત માં એક ચારણીમાં  બે ત્રણ પાપડ બનાવી લ્યો ને ચારણી ને તપેલી પર મૂકો ને ઢાંકી ને દસ બાર મિનિટ ચડાવી લ્યો

બાર મિનિટ પછી એ ચારણી ને કાઢી લ્યો ને બીજી ચારણી માં પાપડ બનાવી ચારણી ને તપેલીમાં મૂકો અને પણ બાર મિનિટ બાફી લ્યો ને બાફેલા પાપડ ને પાંચ મિનિટ પછી ચારણી માંથી કાઢી પ્લાસ્ટિક કે મોટી થાળીમાં મૂકી પંખા નીચે કે તડકામાં મૂકી બે દિવસ સૂકવી લ્યો 

પાપડ બને બાજુથી બિલકુલ સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવા ની ઈચ્છા થાય ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે પાપડ ને એમાં નાખી ને તરી લ્યો ને મજા લ્યો સાબુદાણા ના પાપડ

sabudana na papad recipe in gujarati notes

  • અહી જો તમને ઝીણા સાબુદાણા ના મળે તો મોટા સાબુદાણા પણ વાપરી શકો છો
  • મીઠું માપ થી નાખવું જેથી પાપડ તરી લીધા બાદ ખારા ના લાગે પાપડ ને બને બાજુ ઉથલાવી ઉથલાવી ને સૂકવી લેવા જો સુકશે નહિ તો ફૂગ લાગી શકે છે.

sabudana na papad banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cumin Curry ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sabudana na papad recipe in gujarati

સાબુદાણા ના પાપડ - sabudana na papad - સાબુદાણા ના પાપડ બનાવવાની રીત - sabudana na papad banavani rit - sabudana na papad recipe in gujarati

સાબુદાણા ના પાપડ | sabudana na papad | સાબુદાણા ના પાપડ બનાવવાની રીત | sabudana na papad banavani rit | sabudana na papad recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાબુદાણા ના પાપડ બનાવવાની રીત – sabudana na papad banavani rit  શીખીશું, વ્રત ઉપવાસમાંઆપણે અલગ અલગ પ્રકારના ફરાળી નાસ્તા બનાવતા હોઈએ છીએ જેમાંથી અમુક બાફી ને શેકી નેઅને તરી ને તૈયાર કરતા હોઈએ છીએ આજ કલ બધા હેલ્થી ખાવા નું પસંદ ઘણું કરતા હોય છે તોપણ અમુક પ્રકારના તરેલાં નાસ્તા ને ના નથી કહી શકતા એક એવોજ નાસ્તો છે જે  સામે આવતા ના નથી કહી શકતા તો આજઆપણે એ જ ફરાળી પાપડ ઘરે બનાવશું તો ચાલો sabudana na papad recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 1 hour
Resting time: 3 hours
Total Time: 4 hours 20 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 ચારણી

Ingredients

સાબુદાણા ના પાપડ બનાવવા જરૂરી સામગ્રી

  • નાની / ઝીણા સાઇઝ ના સાબુદાણા1 કપ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

Instructions

સાબુદાણા ના પાપડ | sabudana na papad | સાબુદાણા ના પાપડ બનાવવાની રીત | sabudana na papad banavani rit | sabudana na papad recipe in gujarati

  • સાબુદાણા ના પાપડ બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ના સાબુદાણા સાફ કરી લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ પોણા કપ પાણી નાખી ત્રણ ચાર કલાક ઢાંકી ને પલાળી લ્યો  (આખી રાત પણ પલાળી શકો છો)
  • ચાર કલાક પછી એમાં સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે બે થી ત્રણ ચારણીમાં થોડું ઘી લગાવી એક બાજુ મૂકો અને ગેસ પર તપેલી માં ત્રણ ચાર ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો
  • હવે જે સાઇઝ ના પાપડ બનાવવા હોય એ સાઇઝ ની બંગડી અથવા એનાથી મોટી રીંગ કે કાંઠો લ્યો એને ચારણીમાં મૂકી એમાં સાબુદાણા વાળુ મિશ્રણ ને બે ત્રણ ચમચી નાખી એક સરખું ફેલાવી લ્યો આમ એક વખત માં એક ચારણીમાં  બે ત્રણ પાપડ બનાવી લ્યો ને ચારણીને તપેલી પર મૂકો ને ઢાંકી ને દસ બાર મિનિટ ચડાવી લ્યો
  • બાર મિનિટ પછી એ ચારણી ને કાઢી લ્યો ને બીજી ચારણી માં પાપડ બનાવી ચારણી ને તપેલીમાં મૂકો અને પણ બાર મિનિટ બાફી લ્યો ને બાફેલા પાપડ ને પાંચ મિનિટ પછી ચારણી માંથી કાઢી પ્લાસ્ટિ કકે મોટી થાળીમાં મૂકી પંખા નીચે કે તડકામાં મૂકી બે દિવસ સૂકવી લ્યો 
  • પાપડ બને બાજુથી બિલકુલ સુકાઈ જાય એટલે ડબ્બામાં ભરી લ્યો ને જ્યારે પણ ખાવા ની ઈચ્છા થાયગેસ પર કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે પાપડ ને એમાં નાખી ને તરી લ્યો ને મજા લ્યો સાબુદાણા ના પાપડ

sabudana na papad recipe in gujarati notes

  • અહી જો તમને ઝીણા સાબુદાણા ના મળે તો મોટા સાબુદાણા પણ વાપરી શકો છો
  • મીઠું માપ થી નાખવું જેથી પાપડ તરી લીધા બાદ ખારા ના લાગે
  • પાપડને બને બાજુ ઉથલાવી ઉથલાવી ને સૂકવી લેવા જો સુકશે નહિ તો ફૂગ લાગી શકે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી મુઠીયા બનાવવાની રીત | Farali muthiya banavani rit

ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત | શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | farali gulab jamun recipe in gujarati | farali gulab jamun banavani rit

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.