Home Blog Page 60

ચાટ મસાલો બનાવવાની રીત | chaat masalo banavani rit | chaat masala recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ચાટ મસાલો બનાવવાની રીત – chaat masalo banavani rit – chat masalo banavani rit શીખીશું, If you like the recipe do subscribe Shyamlis Kitchen YouTube channel on YouTube , ચાર્ટ મસાલો એ કોઈ પણ વાનગી ના સ્વાદ માં વધારો કરી નાખે છે . ચાટ મસાલો બનાવવાની રેસીપી જેનો ઉપયોગ શાક માં , પકોડા, પાણીપુરી વગેરે જેવી વાનગીઓ માં નાખી એ વાનગી ના સ્વાદ માં ખુબ સારો બનાવે છે તો ચાલો ચાર્ટ મસાલો બનાવવાની રીત – chaat masala recipe in gujarati શીખીએ.

ચાટ મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • આખા ધાણા 2 ચમચી
  • જીરું 2 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • મરી 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • સંચળ 3 ચમચી
  • સૂકા લાલ મરચા નો પાઉડર 3 ચમચી
  • સૂંઠ પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ચાટ મસાલો બનાવવાની રીત | chaat masalo banavani rit

ચાટ મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, મરી અને કાચી વરિયાળી નાખી ધીમા તાપે શેકો બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાંથી સુંગધ આવવા લાગે અને રંગ થોડો બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ એમાં અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો.

હવે શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો શેકેલ મસાલા સાવ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી એક વખત પીસી લ્યો,

ત્યાર બાદ એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, મીઠું સ્વાદ મુજબ, સૂંઠ પાઉડર અને આમચૂર પાઉડર નાખી બરોબર પીસી ને પાઉડર તૈયાર કરી લ્યો.

તૈયાર પાઉડર ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો ત્યાર બાદ કે પણ વાનગી માં નાખવો હોય એમાં છાંટો ને મજા લ્યો ચાર્ટ મસાલો.

chaat masala recipe in gujarati notes

ચાર્ટ મસાલો બનાવતી વખતે સૂકા લાલ મરચા અથવા મરચા પાઉડર નો ઉપયોગ કરી શકો છો

અહી તમે સૂકવેલા 8-10 ફુદીના ના પાંદડા પણ શેકતી વખતે નાખી સહકો છો

મસાલો કાઢતી વખતે હંમેશા કોરા હાથ વડે કાઢવો જો હાથ ભીના હસે તો ચાર્ટ મસાલો કાઢશો તો મસાલો બગડી જસે.

chat masalo banavani rit | ચાટ મસાલો બનાવવાની રેસીપી | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyamlis Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચાર્ટ મસાલો બનાવવાની રીત | chaat masala recipe in gujarati

ચાટ મસાલો - ચાટ મસાલો બનાવવાની રીત - ચાટ મસાલો બનાવવાની રેસીપી - ચાર્ટ મસાલો બનાવવાની રીત - chaat masalo banavani rit - chat masalo banavani rit - chaat masala recipe in gujarati

ચાટ મસાલો બનાવવાની રીત | chaat masalo banavani rit | chat masalo banavani rit | chaat masala recipe in gujarati | ચાટ મસાલો બનાવવાની રેસીપી | ચાર્ટ મસાલો બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે ચાટ મસાલો બનાવવાની રીત – chaat masalo banavani rit – chat masalo banavani rit શીખીશું, ચાર્ટ મસાલો એ કોઈ પણ વાનગી ના સ્વાદ માં વધારો કરી નાખે છે . ચાટ મસાલો બનાવવાની રેસીપી જેનો ઉપયોગ શાક માં , પકોડા, પાણીપુરી વગેરે જેવી વાનગીઓ માં નાખી એ વાનગીના સ્વાદ માં ખુબ સારો બનાવે છે તો ચાલો ચાર્ટ મસાલો બનાવવાની રીત – chaat masala recipe in gujarati શીખીએ
3.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ચાટ મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી આખા ધાણા
  • 2 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી મરી
  • ચમચી હિંગ
  • 3 ચમચી સંચળ
  • 3 ચમચી સૂકા લાલ મરચા નો પાઉડર
  • 1 ચમચી સૂંઠ પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ચાટ મસાલો | chaat masalo | chaat masala recipe

  • ચાટ મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં આખા ધાણા, જીરું, મરી અને કાચી વરિયાળી નાખી ધીમા તાપે શેકો બે ચાર મિનિટ શેકી લીધા બાદ એમાંથીસુંગધ આવવા લાગે અને રંગ થોડો બ્રાઉન થાય એટલે ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ એમાં અજમો અને હિંગ નાખી મિક્સ કરી લ્યો
  • હવે શેકેલ મસાલા ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડા થવા દયો શેકેલ મસાલા સાવ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી એક વખત પીસી લ્યો,
  • ત્યારબાદ એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, મીઠુંસ્વાદ મુજબ, સૂંઠ પાઉડર અને આમચૂર પાઉડર નાખી બરોબર પીસી ને પાઉડર તૈયાર કરી લ્યો 
  • તૈયાર પાઉડર ને એર ટાઈટ બરણી માં ભરી લ્યો ત્યાર બાદ કે પણ વાનગી માં નાખવો હોય એમાં છાંટોને મજા લ્યો ચાર્ટ મસાલો

chaat masala recipe in gujarati notes

  • ચાર્ટ મસાલો બનાવતી વખતે સૂકા લાલ મરચા અથવા મરચા પાઉડર નો ઉપયોગ કરી શકો છો
  • અહી તમે સૂકવેલા 8-10 ફુદીના ના પાંદડા પણ શેકતી વખતે નાખી સહકો છો
  • મસાલો કાઢતી વખતે હંમેશા કોરા હાથ વડે કાઢવો જો હાથ ભીના હસે તો ચાર્ટ મસાલો કાઢશો તો મસાલો બગડી જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દહીં બનાવવાની રીત | dahi banavani rit | dahi recipe in gujarati

આયુર્વેદિક મુખવાસ બનાવવાની રીત | ayurvedic mukhwas banavani rit | ayurvedic mukhwas recipe in gujarati

ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત | guvar batata nu shaak banavani rit | guvar batata nu shaak recipe in gujarati

ટીંડોળા બટાકા નું શાક બનાવવાની રીત | tindora batata nu shaak banavani rit | tindora batata nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

હેલ્થી ચીલા બનાવવાની રીત | Healthy chila banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે હેલ્થી ચીલા બનાવવાની રીત વિથ ચટણી બનાવવાની રીત – Healthy chila banavani rit શીખીશું, If you like the recipe do subscribe India Food Network  YouTube channel on YouTube , આ ચીલા માં બે ત્રણ પ્રકારની દાળ માંથી બનતા હોવાથી પ્રોટીન યુક્ત અને હેલ્થી તો છે સાથે એટલા જ ટેસ્ટી પણ લાગે છે જો તમે એક વખત આ ચીલા બનાવશો તો ઘર માંથી બીજી વખત બનાવવા જરૂર કહેશે અથવા એક વખત મહેમાન ને સર્વ કરશો તો બીજી વખત આવશે ત્યારે સામે બનાવવાનું કહશે તો ચાલો Healthy chila recipe in gujarati શીખીએ.

હેલ્થી ચીલા બનાવવા જરૂરી સામગ્રી

  • ચણા દાળ 1 કપ
  • અડદ દાળ 1 કપ
  • ફોતરા વગરની મગ દાળ 1 કપ
  • ચોખા 1 ½ કપ
  • આદુ ની પેસ્ટ 2 ચમચી
  • લીલા મરચા ની પેસ્ટ 2-3 ચમચી
  • હળદર ⅛ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • બેસન 2-3 ચમચી
  • સોજી 2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • દહીં 3-4 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • છીણેલું ગાજર ¼ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી ¼ કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 4-5
  • છીણેલું આદુ 1 ચમચી
  • પાનકોબી ઝીણી સુધારેલી ¼ કપ
  • છીણેલું પનીર ¼ કપ
  • છીણેલું ચીઝ
  • માખણ જરૂર મુજબ

આંબલી ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આંબલી નો પલ્પ 3-4 ચમચી
  • છીણેલો ગોળ 1 કપ
  • ખાંડ 3-4 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • બીટ ½ ના કટકા
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મગતરી બીજ 1 ચમચી
  • લીંબુના ફૂલ ¼ ચમચી
  • સૂંઠ પાઉડર ⅛ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાંદડા ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • હિંગ ¼ ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • ચાર્ટ મસાલો ½ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • દહીં ½ કપ

હેલ્થી ચીલા બનાવવાની રીત

સૌપ્રથમ આપણે હેલ્ધી ચીલા નું મિશ્રણ બનાવતા શીખીશું ત્યારબાદ આંબલી ની ચટણી બનાવવાની રીત અને લીલી ચટણી બનાવવાની રીત શીખીશું.

હેલ્ધી ચીલા નું મિશ્રણ બનાવવાની રીત

હેલ્ધી ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચણા દાળ, અડદ દાળ, ફોતરા વગરની મગ દાળ અને ચોખા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ ચાર પાંચ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને બે ચાર કલાક પલાળી મૂકો ચાર કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો

હવે મિક્સર જારમાં નિતરેળ દાળ ચોખા નાખી પીસી લ્યો ને દાળ ને કરકરી પીસવા માટે પાણી ની જરૂર લાગે તો જરૂર મુજબ પાણી અને દહી  ચાર પાંચ ચમચી દહીં નાખી ઘટ્ટ પીસી લ્યો,

આમ બધી દાળ પીસી ને એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ પાણી નાખી ઢોસા ના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો

હવે મિશ્રણ માં આદુ પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ અને હળદર, હિંગ, ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ત્રણ કલાક એક બાજુ મૂકી દયો

હવે બે કલાક પછી મિશ્રણ લ્યો એમાં બેસન, સોજી અને પીસેલી ખાંડ અને ઢોસા નું મિશ્રણ તૈયાર કરી લ્યો  નાખી મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તૈયાર કરેલ મિશ્રણ નાખી ફેરવી ને ચીલો બનાવો ઉપર માખણ લગાવી એના પર છીણેલું ગાજર, પાનકોબી, ડુંગળી, લીલા મરચા, આદુ, પનીર, લીલા ધાણા છાંટી અને લાલ મરચા નો પાઉડર,ચાર્ટ મસાલો અને ચીઝ નાખી ચીલા ને ચડાવી લ્યોને બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો આમ બીજા બધા ચીલા તૈયાર કરી લ્યો તો તૈયાર છે  હેલ્થી ચીલા વિથ ચટણી

આંબલી ની ચટણી બનાવવાની રીત

ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં આંબલી નો પલ્પ , છીણેલો ગોળ , ખાંડ, ગરમ મસાલો, સંચળ, શેકેલ જીરું પાઉડર, હિંગ, બીટના કટકા નાખી ને પીસી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં પીસેલું મિશ્રણ નાખી ને ઉકાળી લ્યો ચટણી ઉકળે ત્યાં સુંધી એક વાટકા માં કોર્ન ફ્લોર અને બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો,

ચટણી ઉકળવા લાગે એટલે કોર્ન ફ્લોર નું મિશ્રણ, લાલ મરચાનો પાઉડર, મગતરી બીજ, લીંબુના ફૂલ,  સૂંઠ પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર હલાવતા રહો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો તૈયાર છે આંબલી ની ચટણી

લીલી ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા , ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, હિંગ, સંચળ, મીઠું સ્વાદ મુજબ, શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, લીંબુનો રસ, ખાંડ અને દહીં નાખી ને પીસી ને ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

Healthy chila recipe in gujarati notes

  • આ ચીલા મિશ્રણ ને તમે ચાર પાંચ દિવસ સુંધી ફ્રીઝ માં મૂકી સવાર કે સાંજ નો નાસ્તો બનાવી શકો છો
  • ચીલા ઉપર તમારી પસંદ ના શાક છાંટી શકો છો

Healthy chila banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર India Food Network ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Healthy chila recipe in gujarati

હેલ્થી ચીલા બનાવવાની રીત - Healthy chila banavani rit - Healthy chila recipe in gujarati - હેલ્થી ચીલા - Healthy chila - Healthy chila recipe

હેલ્થી ચીલા બનાવવાની રીત | Healthy chila banavani rit | Healthy chila recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે હેલ્થી ચીલા બનાવવાની રીત વિથ ચટણી બનાવવાની રીત – Healthy chila banavani rit શીખીશું, આ ચીલા માં બે ત્રણ પ્રકારની દાળમાંથી બનતા હોવાથી પ્રોટીન યુક્ત અને હેલ્થી તો છે સાથે એટલા જ ટેસ્ટી પણ લાગે છે જોતમે એક વખત આ ચીલા બનાવશો તો ઘર માંથી બીજી વખત બનાવવા જરૂર કહેશે અથવા એક વખત મહેમાનને સર્વ કરશો તો બીજી વખત આવશે ત્યારે સામે બનાવવાનું કહશે તો ચાલો Healthy chila recipe in gujarati શીખીએ
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 3 hours
Total Time: 3 hours 50 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

હેલ્થી ચીલા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચણા દાળ
  • 1 કપ અડદ દાળ
  • 1 કપ ફોતરા વગરની મગ દાળ
  • 1 ½ કપ ચોખા
  • 2 ચમચી આદુની પેસ્ટ
  • 2-3 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • ચમચી હળદર
  • 1 ચમચી ખાંડ
  • 2-3 ચમચી બેસન
  • 2-3 ચમચી સોજી
  • ¼ ચમચી હિંગ
  • 3-4 ચમચી દહીં
  • પાણી જરૂર મુજબ
  • ¼ કપ છીણેલું ગાજર
  • ¼ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • 4-5 ઝીણા સમારેલા લીલાં મરચાં
  • 1 ચમચી છીણેલું આદુ
  • ¼ કપ પાનકોબી ઝીણી સુધારેલી
  • ¼ કપ છીણેલું પનીર
  • છીણેલું ચીઝ
  • માખણ જરૂર મુજબ

આંબલી ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી આંબલી નો પલ્પ
  • 1 કપ છીણેલો ગોળ
  • 3-4 ચમચી ખાંડ
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • 1-2 ચપટી હિંગ
  • ½ બીટ ના કટકા
  • 2-3 ચમચી કોર્ન ફ્લોર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી મગતરી બીજ
  • ¼ ચમચી લીંબુના ફૂલ
  • ચમચી સૂંઠ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ ફુદીના ના પાંદડા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી ચાર્ટ મસાલો
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ખાંડ
  • ½ કપ દહીં

Instructions

હેલ્થી ચીલા | Healthy chila | Healthy chila recipe

  • સૌપ્રથમ આપણે હેલ્ધી ચીલા નું મિશ્રણ બનાવતા શીખીશું ત્યારબાદ આંબલી ની ચટણી બનાવવાની રીત અને લીલી ચટણી બનાવવાની રીત શીખીશું.

હેલ્ધી ચીલા નું મિશ્રણ બનાવવાની રીત

  • હેલ્ધી ચીલા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ ચણા દાળ, અડદ દાળ, ફોતરા વગરની મગ દાળ અને ચોખા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદચાર પાંચ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને બે ચાર કલાક પલાળી મૂકો ચાર કલાક પછી દાળ નું પાણી નિતારી લ્યો
  • હવે મિક્સર જારમાં નિતરેળ દાળ ચોખા નાખી પીસી લ્યો ને દાળ ને કરકરી પીસવા માટે પાણી નીજરૂર લાગે તો જરૂર મુજબ પાણી અને દહી  ચાર પાંચ ચમચી દહીં નાખી ઘટ્ટ પીસીલ્યો,
  • આમ બધી દાળ પીસી ને એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ પાણી નાખી ઢોસા ના મિશ્રણ જેવું મિશ્રણ તૈયાર કરી લ્યો
  • હવે મિશ્રણ માં આદુ પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ અને હળદર, હિંગ, ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને બે ત્રણ કલાક એક બાજુ મૂકી દયો
  • હવે બે કલાક પછી મિશ્રણ લ્યો એમાં બેસન, સોજી અને પીસેલી ખાંડ અને ઢોસા નું મિશ્રણ તૈયાર કરી લ્યો  નાખી મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે તૈયાર કરેલ મિશ્રણ નાખી ફેરવી નેચીલો બનાવો ઉપર માખણ લગાવી એના પર છીણેલું ગાજર, પાનકોબી, ડુંગળી,લીલા મરચા, આદુ, પનીર,લીલા ધાણા છાંટી અને લાલ મરચા નો પાઉડર,ચાર્ટ મસાલોઅને ચીઝ નાખી ચીલા ને ચડાવી લ્યોને બરોબર ચડી જાય એટલે ઉતારી લ્યો આમ બીજા બધા ચીલા તૈયાર કરી લ્યો તો તૈયાર છે  હેલ્થી ચીલા વિથ ચટણી

આંબલીની ચટણી બનાવવાની રીત

  • ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં આંબલી નો પલ્પ , છીણેલો ગોળ , ખાંડ, ગરમ મસાલો,સંચળ, શેકેલ જીરું પાઉડર, હિંગ, બીટના કટકા નાખી ને પીસી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં પીસેલું મિશ્રણ નાખી ને ઉકાળી લ્યો ચટણી ઉકળે ત્યાં સુંધી એક વાટકામાં કોર્ન ફ્લોર અને બે ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો,
  • ચટણી ઉકળવા લાગે એટલે કોર્ન ફ્લોર નું મિશ્રણ, લાલ મરચાનો પાઉડર, મગતરી બીજ, લીંબુના ફૂલ,  સૂંઠ પાઉડર અનેમીઠું સ્વાદ મુજબ નાખી બરોબર હલાવતા રહો ને બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો તૈયાર છે આંબલી ની ચટણી

લીલી ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં લીલા ધાણા સુધારેલા , ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, હિંગ, સંચળ, મીઠું સ્વાદ મુજબ,શેકેલ જીરું પાઉડર, ચાર્ટ મસાલો, લીંબુનો રસ, ખાંડ અને દહીં નાખી ને પીસી ને ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

Healthy chila recipe in gujarati notes

  • આ ચીલા મિશ્રણ ને તમે ચાર પાંચ દિવસ સુંધી ફ્રીઝ માં મૂકી સવાર કે સાંજ નો નાસ્તો બનાવી શકોછો
  • ચીલા ઉપર તમારી પસંદ ના શાક છાંટી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | vatana bataka ni sandwich banavani rit

વેજ બિરયાની બનાવવાની રીત | veg biryani banavani rit | veg biryani recipe in gujarati

મકાઈના વડા બનાવવાની રીત | Makai na vada banavani rit | makai vada recipe in gujarati

સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત – Tran prakar ni chaas banavani rit શીખીશું, If you like the recipe do subscribe India Food Network  YouTube channel on YouTube , ગરમી માં બધા આઈસક્રીમ, કોલ્ડ્રિંગ્સ, ઠંડા પીણા પી ને ઠંડક મેળવવા ખાતાપીતા હોય છે પણ છાસ એ એવું પીણું છે જે ઠંડક તો આપે છે સાથે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે આજ આપણે ત્રણ ફ્લેવર્સ વાળી છાસ બનાવશું જે ગરમી માં ઠંડક તો આપશે સાથે ગેસ, અપચા જેવી બીમારી ને પણ દૂર કરશે તો ચાલો ત્રણ પ્રકારની Three types of buttermilk recipe in gujarati શીખીએ.

બીટ વાળી છાસ બનાવવા માટેની સામગ્રી

  • દહીં 1 ½ કપ
  • બાફેલી બીટ 1
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ નો રસ 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • સંચળ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ફુદીના ના પાંદડા  2-3 ચમચી
  • બરફ ના ટુકડા
  • પાણી જરૂર મુજબ

લીંબુ આદુ વાળી છાસ બનાવવા માટેની સામગ્રી

  • દહીં 1 ½ કપ
  • લીંબુ નો રસ 2 ચમચી
  • આદુ નો રસ 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • સંચળ ¼ ચમચી
  • લીલા ધાણા 4-5 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા

કાકડી ફુદીના છાસ બનાવવા માટેની સામગ્રી

  • દહી 1 ½ કપ
  • ઝીણી સુધારેલી કાકડી ¾ કપ
  • ફુદીના ના પાંદડા ¼ કપ
  • લીલા મરચા સુધારેલા 1
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • સંચળ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા

ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit

ત્રણ પ્રકારની છાસ મા આપણે સૌપ્રથમ બીટ વાળી છાસ બનાવવાની રીત જાણીશું ત્યારબાદ લીંબુ આદુ વાળી છાસ બનાવવાની રીત અને છેલ્લે કાકડી ફુદીના છાસ બનાવવાની રીત શીખીશું

બીટ વાળી છાસ બનાવવાની રીત

બીટ વાળી છાસ બનાવવા સૌપ્રથમ બીટ ને બાફી લ્યો અને બફાઈ જાય એટલે ઠંડી કરી લ્યો ત્યાર બાદ એને છોલી ને સાફ કરી કટકા કરી લ્યો અને તૈયાર કરેલ કટકા ને મિક્સર જારમાં નાખો સાથે દહીં, લીલા મરચા સુધારેલા, આદુ નો રસ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ અને ફુદીના ના પાંદડા નાખી ને બરોબર પીસી લ્યો

હવે મિશ્રણ બરોબર પીસાઈ જાય એટલે એમાં પાણી જરૂર મુજબ નાખી ને ફરીથી પીસી લ્યો ને છાસ તૈયાર કરી લ્યો ને તૈયાર છાસ માં બરફ ના ટુકડા નાખી ને ફુદીના ના પાંદડાથી ગાર્નિશ કરી સર્વ કરો બીટ વાળી છાસ 

લીંબુ આદુ વાળી છાસ બનાવવાની રીત

લીંબુ આદુ વાળી છાસ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહીં , લીંબુ નો રસ, આદુ નો રસ, શેકેલ જીરું પાઉડર, મીઠું સ્વાદ મુજબ, સંચળ અને લીલા ધાણા નાખી ને પીસી લ્યો

હવે મિશ્રણ બરોબર પીસી લ્યો એટલે એમાં પાણી જરૂર મુજબ  નાખી ફરીથી બરોબર પીસી લ્યો હવે તૈયાર છાસ માં બરફ ના ટુકડા નાખી  મિક્સ કરી ઉપરથી લીંબુ ની સ્લાઈસ અને લીલા ધાણા ના પાંદડા થી ગાર્નિશ કરી સર્વ કરો લીંબુ આદુ વાળી છાસ

કાકડી ફુદીના છાસ બનાવવાની રીત

કાકડી ફુદીના વાળી છાસ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહી, ઝીણી સુધારેલી કાકડી, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ અને મરી પાઉડર નાખી ને બરોબર પીસી લ્યો

હવે મિશ્રણ બરોબર પીસાઈ જાય એટલે એમાં પાણી જરૂર મુજબ નાખી ફરીથી બરોબર પીસી લ્યો છાસ બરોબર પીસાઈ જાય એટલે એમાં બરફ ના ટુકડા નાખી મિક્સ કરી ઉપરથી શેકેલ જીરું પાઉડર છાંટી ને ઠંડી ઠંડી સર્વ કરો કાકડી ફુદીના વાળી છાસ

Three types of buttermilk recipe in gujarati

અહી અમે અમારા ટેસ્ટ મુજબ ના મસાલા નાખી છાસ તૈયાર કરેલ છે તમે તમારા ટેસ્ટ મુજબ મસાલા ઓછા વધુ કરી શકો છો

પાણી તમે પસંદ હોય એટલી ઘટ્ટ કે પાતળી બનાવી શકો છો

Tran prakar ni chaas banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર India Food Network ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Three types of buttermilk recipe in gujarati

ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત - Tran prakar ni chaas banavani rit - Three types of buttermilk recipe in gujarati

ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit | Three types of buttermilk recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત – Tran prakar ni chaas banavani rit શીખીશું,ગરમી માંબધા આઈસક્રીમ, કોલ્ડ્રિંગ્સ, ઠંડા પીણાપી ને ઠંડક મેળવવા ખાતાપીતા હોય છે પણ છાસ એ એવું પીણું છે જે ઠંડક તો આપે છે સાથેસ્વાસ્થ્ય માટે પણ ગુણકારી છે આજ આપણે ત્રણ ફ્લેવર્સ વાળી છાસ બનાવશું જે ગરમી માંઠંડક તો આપશે સાથે ગેસ, અપચા જેવી બીમારી ને પણ દૂર કરશે તો ચાલોત્રણ પ્રકારની Three types of buttermilk recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 30 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર

Ingredients

બીટ વાળી છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ દહીં
  • 1 બાફેલી બીટ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ નો રસ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી સંચળ ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 ચમચી ફુદીના ના પાંદડા 
  • બરફ ના ટુકડા
  • પાણી જરૂર મુજબ

લીંબુ આદુ વાળી છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ દહીં
  • 2 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી આદુનો રસ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • ¼ ચમચી સંચળ
  • 4-5 ચમચી લીલા ધાણા
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા

કાકડી ફુદીના છાસ બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ દહી
  • ¾ કપ ઝીણી સુધારેલી કાકડી
  • ¼ કપ ફુદીના ના પાંદડા
  • 1 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી મરી પાઉડર
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા

Instructions

ત્રણ પ્રકારની છાસ | Tran prakar ni chaas | Tree types of buttermilk recipe in gujarati

  • ત્રણ પ્રકારની છાસ મા આપણે સૌપ્રથમ બીટ વાળી છાસ બનાવવાની રીત જાણીશું ત્યારબાદ લીંબુ આદુ વાળી છાસ બનાવવાની રીત અને છેલ્લે કાકડી ફુદીના છાસ બનાવવાની રીત શીખીશું

બીટ વાળી છાસ બનાવવાની રીત

  • બીટ વાળી છાસ બનાવવા સૌપ્રથમ બીટ ને બાફી લ્યો અને બફાઈ જાય એટલે ઠંડી કરી લ્યો ત્યાર બાદએને છોલી ને સાફ કરી કટકા કરી લ્યો અને તૈયાર કરેલ કટકા ને મિક્સર જારમાં નાખો સાથેદહીં, લીલા મરચા સુધારેલા,આદુ નો રસ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠું સ્વાદ મુજબ અને ફુદીના ના પાંદડા નાખી ને બરોબર પીસી લ્યો
  • હવે મિશ્રણ બરોબર પીસાઈ જાય એટલે એમાં પાણી જરૂર મુજબ નાખી ને ફરીથી પીસી લ્યો ને છાસ તૈયાર કરી લ્યો ને તૈયાર છાસ માં બરફ ના ટુકડા નાખી ને ફુદીના ના પાંદડાથી ગાર્નિશ કરી સર્વકરો બીટ વાળી છાસ 

લીંબુ આદુ વાળી છાસ બનાવવાની રીત

  • લીંબુ આદુ વાળી છાસ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહીં , લીંબુ નો રસ, આદુનો રસ, શેકેલ જીરું પાઉડર, મીઠું સ્વાદમુજબ, સંચળ અને લીલા ધાણા નાખી ને પીસી લ્યો
  • હવે મિશ્રણ બરોબર પીસી લ્યો એટલે એમાં પાણી જરૂર મુજબ  નાખી ફરીથી બરોબર પીસી લ્યો હવે તૈયાર છાસ માં બરફ ના ટુકડા નાખી  મિક્સ કરી ઉપરથી લીંબુ ની સ્લાઈસ અને લીલા ધાણા ના પાંદડા થી ગાર્નિશ કરી સર્વ કરો લીંબુ આદુ વાળી છાસ

કાકડી ફુદીના છાસ બનાવવાની રીત

  • કાકડી ફુદીના વાળી છાસ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં દહી, ઝીણી સુધારેલી કાકડી, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલ, શેકેલ જીરું પાઉડર, સંચળ, મીઠુંસ્વાદ મુજબ અને મરી પાઉડર નાખી ને બરોબર પીસી લ્યો
  • હવે મિશ્રણ બરોબર પીસાઈ જાય એટલે એમાં પાણી જરૂર મુજબ નાખી ફરીથી બરોબર પીસી લ્યો છાસ બરોબર પીસાઈ જાય એટલે એમાં બરફ ના ટુકડા નાખી મિક્સ કરી ઉપરથી શેકેલ જીરું પાઉડર છાંટી ને ઠંડી ઠંડી સર્વ કરો કાકડી ફુદીના વાળી છાસ

Tree types of buttermilk recipe in gujarati

  • અહી અમે અમારા ટેસ્ટ મુજબ ના મસાલા નાખી છાસ તૈયાર કરેલ છે તમે તમારા ટેસ્ટ મુજબ મસાલા ઓછા વધુ કરી શકો છો
  • પાણી તમે પસંદ હોય એટલી ઘટ્ટ કે પાતળી બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત | Kali dhrax no soda sarbar banavani rit

જાંબુ નો કાલા ખટ્ટા શરબત | જાંબુ નું શરબત | જાંબુ નો સરબત | જાંબુ નો જ્યુસ | Jambu nu sharbat in Gujarati

ચા બનાવવાની રીત | ચાય બનાવવાની રીત | chai banavani rit gujarati ma | tea recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત | Kali dhrax no soda sarbar banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત બનાવવાની રીત – Kali dhrax no soda sarbar banavani rit શીખીશું, If you like the recipe do subscribe Foodvedam YouTube channel on YouTube , ઉનાળાનો ચાલુ થઈ ગયો છે ને બજારમાં મસ્ત દ્રાક્ષ આવવા લાગી છે તો એમાંથી એક વખત શરબત બનાવી ને રાખી લઈએ તો એક બે મહિના સુંધી એની મજા લઇ શકાય તો ચાલો ઉનાળા ની ગરમી ને દુર કરવા ઠંડો ઠંડો કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત – Black grape soda sarbat recipe in gujarati શીખીએ.

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ ¼ કપ
  • કાળી દ્રાક્ષ 300 ગ્રામ
  • લીંબુ નો રસ 1 ચમચી
  • પાણી 400 એમ. એલ.
  • સોડા 200 એમ. એલ.
  • ફુદીના ના પાન 2-3 દાડી

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવા સૌ પ્રથમ કાળી દ્રાક્ષ ને સાફ કરી સારી દ્રાક્ષ લ્યો એને બે પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં કાળી દ્રાક્ષ નાખો સાથે પાણી નાખી ગેસ ચાલુ કરી દ્રાક્ષ ને ચડાવી લ્યો

દ્રાક્ષ ને મિડીયમ તાપે પાણી સાથે પંદર થી વીસ મિનિટ ઉકાળો વીસ મિનિટ ઉકાળી લીધા બાદ એમાં ખાંડ અને લીંબુનો રસ નાખી બીજી દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને સાવ ઠંડુ થવા દયો

દ્રાક્ષ વાળુ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને બરોબર પીસી લીધા બાદ ગરણી થી ગાળી લ્યો ત્યાર બાદ બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી દયો

કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત બનાવવા એક ગ્લાસ માં પા કપ તૈયાર કરેલ શરબત બરફ ના ટુકડા નાખો સાથે એમાં સોડા નાખી મિક્સ કરી લ્યો ને ઉપરથી ફ્રિદીના ના પાંદ અને લીંબુની સ્લાઈસ થી ગાર્નિશ કરી મજા લ્યો કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત

Black grape soda sarbat recipe in gujarati notes

જો તમારે શરબત ને વધારે લાંબો સમય સાચવી રાખવો હોય તો ગારેળ મિશ્રણ ને કડાઈ માં નાખી બીજી પાંચ સાત મિનિટ ગેસ ચડાવી લ્યો ને ત્યાર બાદ ઠંડુ કરી બરણી માં ભરી લ્યો

અહી શરબત સર્વ કરતી વખતે તમે કાળી દ્રાક્ષ ના કટકા કરી ને પણ નાખી શકો છો

આ શરબત ને ફ્રીઝ માં મૂકી એમાંથી ક્યૂબ બનાવી ને શરબત બનાવતી વખતે સોડા માં નાખી ને પણ શરબત બનાવી શકો છો

Kali dhrax no soda sarbar banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foodvedam ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Black grape soda sarbat recipe in gujarati | Kali dhrax no soda sarbat banavani rit

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત - Kali dhrax no soda sarbar banavani rit - Black grape soda sarbat recipe in gujarati

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત | Kali dhrax no soda sarbar banavani rit | Black grape soda sarbat recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત બનાવવાની રીત – Kali dhrax no soda sarbat banavani rit શીખીશું, ઉનાળાનો ચાલુ થઈ ગયો છે ને બજારમાં મસ્તદ્રાક્ષ આવવા લાગી છે તો એમાંથી એક વખત શરબત બનાવી ને રાખી લઈએ તો એક બે મહિના સુંધીએની મજા લઇ શકાય તો ચાલો ઉનાળા ની ગરમી ને દુર કરવા ઠંડો ઠંડો કાળી દ્રાક્ષ નોસોડા શરબત બનાવવાની રીત – Black grape soda sarbat recipe in gujarati શીખીએ
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • 300 ગ્રામ કાળી દ્રાક્ષ
  • ¼ કપ ખાંડ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 400 એમ. એલ. પાણી
  • 200 એમ. એલ. સોડા
  • 2-3 દાડી ફુદીના ના પાન

Instructions

કાળી દ્રાક્ષ નો સોડા શરબત  | Kali dhrax no soda sarbar | Black grape soda sarbat recipe

  • કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવા સૌ પ્રથમ કાળી દ્રાક્ષ ને સાફ કરી સારી દ્રાક્ષ લ્યો એનેબે પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં કાળી દ્રાક્ષ નાખો સાથે પાણી નાખી ગેસ ચાલુ કરી દ્રાક્ષ ને ચડાવી લ્યો
  • દ્રાક્ષને મિડીયમ તાપે પાણી સાથે પંદર થી વીસ મિનિટ ઉકાળો વીસ મિનિટ ઉકાળી લીધા બાદ એમાં ખાંડ અને લીંબુનો રસ નાખી બીજી દસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને મિશ્રણને સાવ ઠંડુ થવા દયો
  • દ્રાક્ષ વાળુ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં નાખી પીસી લ્યો ને બરોબર પીસી લીધા બાદ ગરણી થી ગાળી લ્યો ત્યાર બાદ બરણી માં ભરી ફ્રીઝ માં મૂકી દયો
  • કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત બનાવવા એક ગ્લાસ માં પા કપ તૈયાર કરેલ શરબત બરફ ના ટુકડા નાખો સાથે એમાં સોડા નાખી મિક્સ કરી લ્યો ને ઉપરથી ફ્રિદીના ના પાંદ અને લીંબુની સ્લાઈસથી ગાર્નિશ કરી મજા લ્યો કાળી દ્રાક્ષ માંથી સોડા શરબત

Black grape soda sarbat recipe in gujarati notes

  • જો તમારે શરબત ને વધારે લાંબો સમય સાચવી રાખવો હોય તો ગારેળ મિશ્રણ ને કડાઈ માં નાખી બીજી પાંચ સાત મિનિટ ગેસ ચડાવી લ્યો ને ત્યારબાદ ઠંડુ કરી બરણી માં ભરી લ્યો
  • અહી શરબત સર્વ કરતી વખતે તમે કાળી દ્રાક્ષના કટકા કરી ને પણ નાખી શકો છો
  • આ શરબત ને ફ્રીઝ માં મૂકી એમાંથી ક્યૂબ બનાવીને શરબત બનાવતી વખતે સોડા માં નાખી ને પણ શરબત બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બીલી ફળ નો શરબત બનાવવાની રીત | Bili fal no sarbat banavani rit

વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali no sarbat banavani rit | variyali sharbat recipe in gujarati

જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit | jamfal no juice recipe gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

દહીં બનાવવાની રીત | dahi banavani rit | dahi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આપણા વાચક દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્ન how to make curd in gujarati ? તો ચાલો જાણીએ દહીં બનાવવાની રીત – dahi banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Delicious Home Cooking YouTube channel on YouTube , તમારા માંથી ઘણા ને એમ થશે કે દહીં જમવતા કોને ના આવડતું હોય પણ એવા ઘણા લોકો છે જેને હજી સુંધી ક્યારે દહી નહિ જમાવેલ હોય એ હમેશા બજાર માંથી જ દહી લઈ આવતા હસે તો આજ આપણે એકદમ ચોસલા કાઢી શકાય એવું ઘટ્ટ ને સ્વાદિષ્ટ દહી ટિપ્સ સાથે બનાવતા શીખીશું તો ચાલો dahi recipe in gujarati – curd recipe in gujarati શીખીએ.

dahi banava jaruri samgri

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • મેળવણ માટે દહીં  1/4 ચમચી
  • પાણી 2-3 ચમચી

દહીં બનાવવાની રીત | dahi recipe in gujarati

દહીં બનાવવા સૌપ્રથમ એક જાડા તળિયાવાળી તપેલી માં  બે ચાર ચમચી પાણી નાખી દયો જેથી દૂધ ગરમ થાય તો તરીયા માં ચોંટે નહિ ત્યાર બાદ ગરણી થી દૂધ ગાળી ને નાખો હવે તપેલી ને ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી ફૂલ તાપે દૂધ ને ગરમ કરવા મૂકો.

જો તમારા પાસે ઉભવાનો સમય હોય તો ફૂલ તાપે મૂકો નહિતર ધીમા તાપે દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી દૂધ તરીયા માં ચોંટે નહિ જો દૂધ ફૂલ તાપે મુકેલ હોય તો દૂધ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને ધીમા તાપે દસ પંદર મિનિટ સુધી ઉકાળી લ્યો.

દૂધ બરોબર ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને દૂધ નવશેકું થાય ત્યાં સુધી ઠંડુ કરી લ્યો દૂધ નવશેકું રહે એટલે એમાં પા ચમચી દહીં નાખી થોડું હલાવી લ્યો,

 ત્યાર બાદ ઢાંકી ને ગરમી ની સીઝન માં છ સાત કલાક અને ઠંડી ની સીઝન માં દસ બાર કલાક ગરમ જગ્યાએ મૂકી રાખવું જેથી દહી બરોબર જામી જાય તો તૈયાર છે દહીં.

curd recipe in gujarati notes

દૂધ ને ગરમ કર્યા પછી થોડી વાર ધીમા તાપે ઉકાળી લેસો તો દહી જામ્યા પછી ચોસલા પડશે.

દહી માટે દૂધ ગરમ કરો એ દૂધ ઉભરાઈ ના જાય એ માટે જે વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો એની કિનારી પર તેલ / ઘી વાળી આંગળી લગાવી દેશો તો દૂધ ઉભરાસે ઓછું.

અથવા દૂધ જેમાં ગરમ કરવા મૂકો એ વાસણમાં ઉપર આડું લાકડા નો તવીથો મૂકી દેવાથી પણ દૂધ ઉભરાશે નહિ.

દહી જો તમારે ખાટું જોઈએ તો મેરવાણ એક ચમચી નાખવું ને જો દહી મોળું જોઈએ તો મેળવણ પા ચમચી નાખવુ.

જો તમારા પાસે મેરવાન માટે દહી ના હોય તો તમે એમાં બે ત્રણ લીલા મરચા નાખી ઢાંકી ને રાખી દેશો તો પણ દહી સારું જામી જસે.

dahi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Delicious Home Cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

curd recipe in gujarati | dahi banavani rit

દહીં બનાવવાની રીત - dahi banavani rit - dahi recipe in gujarati - curd recipe in gujarati

દહીં બનાવવાની રીત | dahi banavani rit | dahi recipe in gujarati | curd recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આપણા વાચક દ્વારા પૂછવામાંઆવેલ પ્રશ્ન how to make curd in gujarati ? તો ચાલો જાણીએ દહીં બનાવવાની રીત – dahi banavani rit શીખીશું, તમારા માંથી ઘણા ને એમ થશે કે દહીં જમવતા કોનેના આવડતું હોય પણ એવા ઘણા લોકો છે જેને હજી સુંધી ક્યારે દહી નહિ જમાવેલ હોય એ હમેશાબજાર માંથી જ દહી લઈ આવતા હસે તો આજ આપણે એકદમ ચોસલા કાઢી શકાય એવું ઘટ્ટ ને સ્વાદિષ્ટ દહી ટિપ્સ સાથે બનાવતા શીખીશું તો ચાલો dahi recipe in gujarati – curd recipe in gujarati શીખીએ
4.20 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 40 minutes
fermentation time: 1 day
Total Time: 1 day 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 જાડા તળિયા વાળી તપેલી

Ingredients

dahi banava jaruri samgri

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • ¼ ચમચી મેળવણ માટે દહીં 
  • 2-3 ચમચી પાણી

Instructions

દહીં બનાવવાની રીત | dahi banavani rit | dahi recipe in gujarati

  • દહીં બનાવવા સૌપ્રથમ એક જાડા તળિયા વાળી તપેલી માં  બે ચાર ચમચી પાણી નાખી દયો જેથી દૂધ ગરમ થાય તો તરીયા માં ચોંટે નહિ ત્યાર બાદ ગરણી થી દૂધ ગાળી ને નાખો હવે તપેલી ને ગેસ પર મૂકો અને ગેસ ચાલુ કરી ફૂલ તાપે દૂધ ને ગરમ કરવા મૂકો
  • જો તમારા પાસે ઉભવાનો સમય હોય તો ફૂલ તાપે મૂકો નહિતર ધીમા તાપે દૂધ ગરમ કરવા મૂકો દૂધ ગરમ થાય ત્યારે વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી દૂધ તરીયા માં ચોંટે નહિ જો દૂધ ફૂલ તાપે મુકેલ હોય તો દૂધ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને ધીમા તાપે દસ પંદર મિનિટ સુધી ઉકાળી લ્યો
  • દૂધ બરોબર ઉકાળી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને દૂધ નવશેકું થાય ત્યાં સુધી ઠંડુ કરી લ્યો દૂધ નવશેકું રહે એટલે એમાં પા ચમચી દહીં નાખી થોડું હલાવી લ્યો,
  •  ત્યાર બાદ ઢાંકી ને ગરમી ની સીઝન માં છ સાત કલાક અને ઠંડી ની સીઝન માં દસ બાર કલાક ગરમ જગ્યાએ મૂકી રાખવું જેથી દહી બરોબર જામી જાય તો તૈયાર છે દહીં

curd recipe in gujarati notes

  • દૂધને ગરમ કર્યા પછી થોડી વાર ધીમા તાપે ઉકાળી લેસો તો દહી જામ્યા પછી ચોસલા પડશે
  • દહી માટે દૂધ ગરમ કરો એ દૂધ ઉભરાઈ ના જાય એ માટે જે વાસણમાં દૂધ ગરમ કરવા મૂકો એની કિનારી પર તેલ / ઘી વાળી આંગળી લગાવી દેશો તો દૂધ ઉભરાસે ઓછું
  • અથવા દૂધ જેમાં ગરમ કરવા મૂકો એ વાસણમાં ઉપર આડું લાકડા નો તવીથો મૂકી દેવાથી પણ દૂધ ઉભરાશે નહિ
  • દહી જો તમારે ખાટું જોઈએ તો મેરવાણ એક ચમચી નાખવું ને જો દહી મોળું જોઈએ તો મેરવણ પા ચમચી નાખવુ
  • જો તમારા પાસે મેરવાન માટે દહી ના હોય તો તમે એમાં બે ત્રણ લીલા મરચા નાખી ઢાંકી ને રાખી દેશો તો પણ દહી સારું જામી જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

અમૃતસરી દાળ બનાવવાની રીત | Amritshari daal banavani rit

સીંગદાણા ની ચટણી બનાવવાની રીત | singdana ni chutney banavani rit | singdana ni chutney recipe gujarati

પાન કોબી નું શાક બનાવવાની રીત | kobi nu shaak banavani rit | kobi nu shaak banavani recipe | kobi nu shaak recipe in gujarati

કંટોલા નુ શાક બનાવવાની રીત | kantola nu shaak banavani rit | kantola nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

જામફળ ની આઈસ્ક્રીમ બનાવવાની રીત | jamfal ni ice cream banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે જામફળ ની આઈસ્ક્રીમ બનાવવાની રીત – jamfal ni ice cream banavani rit શીખીશું, If you like the recipe do subscribe   Mona’s FoodShala YouTube channel on YouTube , આજકાલ જામફળ ની સીઝન ચાલી રહી છે બજાર માં ખૂબ સારા આવે છે ને આજ કલ તો જામફળ માંથી અલગ અલગ પ્રકારની વાનગી બનાવતા હોઈએ છીએ જેમાંથી એક વાનગી છે આઈસક્રીમ હા આજકાલ જામફળ ની આઈસક્રીમ બધા ને ખૂબ પસંદ આવે છે અને આજ આપણે ગેસ ચાલુ કર્યા વગર જામફળ માંથી આઈસક્રીમ બનાવશું તો ચાલો બજાર જેવીજ  jamfal ni ice cream recipe in gujarati શીખીએ

જામફળ ની આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • જામફળ 2-3
  • કન્ડેસ મિલ્ક ½
  • ફ્રેશ ક્રીમ 1 કપ
  • મિલ્ક પાઉડર ½ કપ
  • ખાંડ 2-3 ચમચી

જામફળ ની આઈસક્રીમ ગાર્નિશ માટેની સામગ્રી

  • લાલ મરચાનો પાઉડર
  • સંચળ

જામફળ ની આઈસ્ક્રીમ બનાવવાની રીત

જામફળ ની આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ મિડીયમ પાકેલ જામફળ લ્યો એને બે પાણીથી બરોબર ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ ચાકુ થી એનો દાડી વાળો અને નીચેનો ભાગ કાઢી ને અલગ કરી લ્યો ત્યાર બાદ એના નાના નાના કટકા કરી લ્યો

હવે મિક્સર જાર માં કટકા કરેલ જામફળ નાખો સાથે ખાંડ અને કન્ડે્સ મિલ્ક અને મિલ્ક પાઉડર નાખી બરોબર પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો હવે તૈયાર પેસ્ટ ને ગરણી માં નાખી ચમચા થી હલાવતા રહી ગાળી લ્યો ને બિલકુલ સ્મુથ કરી લ્યો

હવે એક વાસણમાં ફ્રેશ ક્રીમ લ્યો એને બ્લેન્ડર કે વ્હિસ્પર વડે ફેટી લ્યો ક્રીમ બરોબર ફેટી લીધા બાદ એમાં ગાળી રાખેલ પેસ્ટ નાખી કટ અને ફોલ્ડ ની રીતે બરોબર મિક્સ કરી લ્યો બધી બરોબર મિક્સ થઈ જાય એટલે તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને બંધ કરી ફ્રીઝર  માં ઓછા માં ઓછા દસ બાર કલાક અથવા આખી રાત જમાવા  મૂકો

જાયફળ ની આઈસ્ક્રીમ સર્વ કરવાની રીત

એક વાટકા માં એક ચમચી લાલ મરચાનો પાઉડર અને અડધી ચમચી સંચળ નાખી મિશ્રણ તૈયાર કરો અને એક બાજુ મૂકો

સર્વિંગ બાઉલ માં તૈયાર આઈસક્રીમ લ્યો એના પર તૈયાર કરેલ મરચા સંચળ નું મિશ્રણ છાંટો ને મજા લ્યો જામફળ ની આઈસક્રીમ

jamfal ni ice cream recipe notes

  • જો તમને આઈસક્રીમ માં જામફળ ના પીસ આવે એ પસંદ હોય તો જામફળ ને છોલી એના બીજ કાઢી ઝીણા ઝીણા કટકા કરી ને ફ્રીઝર માં જમાવવા મૂકતા પહેલા નાખી મિક્સ કરી નાખવા

jamfal ni ice cream banavani rit | Recipe Video

https://youtu.be/HB1MYFCoZHU

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Mona’s FoodShala  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

jamfal ni ice cream recipe in gujarati

જામફળ ની આઈસ્ક્રીમ બનાવવાની રીત - jamfal ni ice cream banavani rit - jamfal ni ice cream recipe in gujarati - jamfal ni ice cream recipe

જામફળ ની આઈસ્ક્રીમ બનાવવાની રીત | jamfal ni ice cream banavani rit | jamfal ni ice cream recipe in gujarati | jamfal ni ice cream recipe

નમસ્તે મિત્રો આજે આપણે જામફળ ની આઈસ્ક્રીમ બનાવવાની રીત – jamfal ni ice cream banavani rit શીખીશું, આજકાલ જામફળ ની સીઝન ચાલી રહી છે બજાર માં ખૂબ સારા આવે છે ને આજ કલ તો જામફળ માંથી અલગ અલગ પ્રકારની વાનગી બનાવતા હોઈએછીએ જેમાંથી એક વાનગી છે આઈસક્રીમ હા આજકાલ જામફળ ની આઈસક્રીમ બધા ને ખૂબ પસંદ આવેછે અને આજ આપણે ગેસ ચાલુ કર્યા વગર જામફળ માંથી આઈસક્રીમ બનાવશું તો ચાલો બજાર જેવીજ jamfal ni ice cream recipe in gujarati શીખીએ
No ratings yet
Cook Time: 30 minutes
Resting time: 1 day
Total Time: 1 day 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 એર ટાઈટ ડબ્બો

Ingredients

જામફળ ની આઈસક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 જામફળ
  • ½ કન્ડેસ મિલ્ક
  • 1 કપ ફ્રેશ ક્રીમ
  • ½ કપ મિલ્ક પાઉડર
  • 2-3 ચમચી ખાંડ

જામફળની આઈસક્રીમ ગાર્નિશ માટેની સામગ્રી

  • લાલ મરચાનો પાઉડર
  • સંચળ

Instructions

જામફળ ની આઈસ્ક્રીમ | jamfal ni ice cream | jamfal ni ice cream recipe

  • જામફળની આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ મિડીયમ પાકેલ જામફળ લ્યો એને બે પાણીથી બરોબર ઘસી ને ધોઇલ્યો ત્યાર બાદ ચાકુ થી એનો દાડી વાળો અને નીચેનો ભાગ કાઢી ને અલગ કરી લ્યો ત્યાર બાદએના નાના નાના કટકા કરી લ્યો
  • હવે મિક્સર જાર માં કટકા કરેલ જામફળ નાખો સાથે ખાંડ અને કન્ડે્સ મિલ્ક અને મિલ્ક પાઉડર નાખી બરોબર પીસી ને સ્મુથ પેસ્ટ બનાવી લ્યો હવે તૈયાર પેસ્ટ ને ગરણી માં નાખી ચમચાથી હલાવતા રહી ગાળી લ્યો ને બિલકુલ સ્મુથ કરી લ્યો
  • હવે એક વાસણમાં ફ્રેશ ક્રીમ લ્યો એને બ્લેન્ડર કે વ્હિસ્પર વડે ફેટી લ્યો ક્રીમ બરોબર ફેટીલીધા બાદ એમાં ગાળી રાખેલ પેસ્ટ નાખી કટ અને ફોલ્ડ ની રીતે બરોબર મિક્સ કરી લ્યો બધી બરોબર મિક્સ થઈ જાય એટલે તૈયાર મિશ્રણ ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને બંધ કરી ફ્રીઝર  માં ઓછા માં ઓછા દસ બાર કલાક અથવા આખી રાત જમાવા  મૂકો

જાયફળ ની આઈસ્ક્રીમ સર્વ કરવાની રીત

  • એક વાટકામાં એક ચમચી લાલ મરચાનો પાઉડર અને અડધી ચમચી સંચળ નાખી મિશ્રણ તૈયાર કરો અને એક બાજુ મૂકો
  • સર્વિંગ બાઉલ માં તૈયાર આઈસક્રીમ લ્યો એના પર તૈયાર કરેલ મરચા સંચળ નું મિશ્રણ છાંટો ને મજા લ્યો જામફળ ની આઈસક્રીમ

jamfal ni ice cream recipe notes

  • જો તમને આઈસક્રીમ માં જામફળ ના પીસ આવે એ પસંદ હોય તો જામફળ ને છોલી એના બીજ કાઢી ઝીણા ઝીણા કટકા કરી ને ફ્રીઝર માં જમાવવા મૂકતા પહેલા નાખી મિક્સ કરી નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મીની માવા કચોરી બનાવવાની રીત | Mini mava kachori banavani rit

અંજીર બરફી બનાવવાની રીત | anjeer barfi banavani rit | anjeer barfi recipe in gujarati

મીઠા ભાત બનાવવાની રીત | meetha bhat banavani rit | mitha bhat recipe

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બીલી ફળ નો શરબત બનાવવાની રીત | Bili fal no sarbat banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બેલ નો શરબત બનાવવાની રીત – બીલી ફળ નો શરબત બનાવવાની રીત – Bili fal no sarbat banavani rit શીખીશું, If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube , બેલ નાં શરબત ને ઘણા બીલી શરબત પણ કહે છે જે ભગવાન શંકર ને ચડાવા માં આવતા બિલ્વપત્ર ના ફળ છે આ બિલ્વપત્ર માં ના પાંદડા પણ ઘણી દવાઓ માં વપરાય છે ને એના ફળ પણ ઘણી દવાઓ માં વપરાય છે જેને પણ પેટ માં બળતરા કે ગરમી હોય એના માટે આ શરબત ખૂબ ઠંડક આપે છે તો ચાલો Bili fal sarbat recipe in gujarati શીખીએ.

બેલ નો શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • બેલ ફળ
  • ગોળ / ખાંડ 4-5 ચમચી
  • ફુદીના ના પાન 8-10
  • મીઠું / સંચળ 2-3 ચપટી
  • લીંબુ નો રસ 2 ચમચી (ઓપ્શનલ છે )
  • ઠંડુ પાણી જરૂર મુજબ
  • બરફ ના ટુકડા

બીલી ફળ નો શરબત બનાવવાની રીત

બીલી ફળ નો શરબત – બેલ નો શરબત બનાવવા સૌ પ્રથમ બેલ ફળ લ્યો અને પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ વેલણ વડે અથવા ધસ્તા વડે એને તોડી લ્યો,

હવે ચમચા ની મદદ થી એનો પલ્પ એક તપેલી માં કાઢી લ્યો બેલ ની છાલ પર પલ્પ ચોંટેલા હોય છે એને પણ ચમચી થી બરોબર ઘસી ને કાઢી લ્યો

હવે પલ્પ માં અડધો લીટર ઠંડુ પાણી નાખો ત્યાર બાદ હાથ વડે મેસ કરતા જઈ પલ્પ માં રહેલા રસા ને બીજ માં ચોંટેલા પલ્પ ને અલગ કરી લ્યો,

ત્યારબાદ મેસ કરેલા પલ્પ ને ગરણી માં નાખી ને ગાળી લ્યો ને હાથે થી કે ચમચા થી દબાવી દબાવી ને પલ્પ ને અલગ કરી લ્યો હવે ગરણી માં રહેલ પલ્પ ને બીજી તપેલી માં નાખો ને એમાં બીજું અડધો લીટર ઠંડુ પાણી નાખી ફરીથી બરોબર મેસ કરી લ્યો ને ફરી એક વખત ગરણી થી ગાળી લ્યો

હવે તૈયાર શરબત માં ખાંડ, સંચળ, ફુદીના ના પાન તોડી થવા મેસ કરી ને નાખો સાથે લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ખાંડ ને બરોબર ઓગળી લ્યો હવે સર્વિંગ ગ્લાસ માં બરફ ના ટુકડા ને ફુદીના ના પાંદડા નાખી તૈયાર શરબત એમાં નાખી મિક્સ કરો ઠંડો ઠંડો સર્વ કરો બેલ નો શરબત

Bili fal sarbat recipe in gujarati notes | Bel fal no sarbat recipe

  • બેલ માં બે ત્રણ પ્રકારના ફળ આવતા હોય છે કોક ફળ તૂરા લાગતા હોય છે તો કોક મોરા લાગે તો કોક મીઠા હોય છે ગુણકારી તો બધા જ હોય છે
  • તમે એમાં કંઈ પણ નાખ્યા વગર એમજ પણ બનાવી ને પી શકો છો
  • ખાંડ કે ગોળ નાખી તમે એની મીઠાસ ને તમારી પસંદ મુજબ કરી શકો છો ખાંડ અને લીંબુ અને મેસ કરેલ ફુદીના ના પાંદ નાખવા થી એનો ટેસ્ટ શેરડી ના રસ જેવો લાગશે
  • અહી તમે ઘટ્ટ પલ્પ કાઢી ને ફ્રીજાર માં મૂકી એક બે દિવસ શરબત બનાવી ને પણ પી શકો છો

Bili fal no sarbat banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Bili fal sarbat recipe in gujarati

બીલી ફળ નો શરબત બનાવવાની રીત - Bili fal no sarbat banavani rit - Bili fal sarbat recipe in gujarati - બીલી ફળ નો શરબત - Bili fal no sarbat - Bili fal sarbat recipe

બીલી ફળ નો શરબત બનાવવાની રીત | Bili fal no sarbat banavani rit | Bili fal sarbat recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બેલ નો શરબત બનાવવાની રીત – બીલી ફળ નો શરબત બનાવવાની રીત – Bili fal no sarbat banavani rit શીખીશું, બેલ નાં શરબત નેઘણા બીલી શરબત પણ કહે છે જે ભગવાન શંકર ને ચડાવા માં આવતા બિલ્વપત્ર ના ફળ છે આ બિલ્વપત્રમાં ના પાંદડા પણ ઘણી દવાઓ માં વપરાય છે ને એના ફળ પણ ઘણી દવાઓ માં વપરાય છે જેને પણપેટ માં બળતરા કે ગરમી હોય એના માટે આ શરબત ખૂબ ઠંડક આપે છે તો ચાલો Bili fal sarbat recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 ગરણી

Ingredients

બેલનો શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • 1 બેલ ફળ
  • 4-5 ચમચી ગોળ / ખાંડ
  • 8-10 ફુદીના ના પાન
  • 2-3 ચપટી મીઠું / સંચળ
  • 2 ચમચી લીંબુનો રસ (ઓપ્શનલ છે )
  • ઠંડુ પાણી જરૂર મુજબ
  • બરફના ટુકડા

Instructions

બીલી ફળ નો શરબત | Bili fal no sarbat | Bili fal sarbat recipe

  • બીલી ફળ નો શરબત – બેલ નો શરબત બનાવવા સૌ પ્રથમ બેલ ફળ લ્યો અને પાણીથી બરોબર ધોઇલ્યો ત્યાર બાદ વેલણ વડે અથવા ધસ્તા વડે એને તોડી લ્યો હવે ચમચા ની મદદ થી એનો પલ્પ એક તપેલી માં કાઢી લ્યો બેલ ની છાલ પર પલ્પ ચોંટેલા હોય છે એને પણ ચમચી થી બરોબર ઘસીને કાઢી લ્યો
  • હવે પલ્પ માં અડધો લીટર ઠંડુ પાણી નાખો ત્યાર બાદ હાથ વડે મેસ કરતા જઈ પલ્પ માં રહેલા રસાને બીજ માં ચોંટેલા પલ્પ ને અલગ કરી લ્યો,
  •  હવે મેસ કરેલા પલ્પ ને ગરણી માં નાખીને ગાળી લ્યો ને હાથે થી કે ચમચા થી દબાવી દબાવી ને પલ્પ ને અલગ કરી લ્યો હવે ગરણીમાં રહેલ પલ્પ ને બીજી તપેલી માં નાખો ને એમાં બીજું અડધો લીટર ઠંડુ પાણી નાખી ફરીથી બરોબર મેસ કરી લ્યો ને ફરી એક વખત ગરણી થી ગાળી લ્યો
  • હવે તૈયાર શરબત માં ખાંડ, સંચળ, ફુદીના ના પાન તોડી થવા મેસ કરી ને નાખો સાથે લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ખાંડ ને બરોબર ઓગળી લ્યો ,
  • હવે સર્વિંગ ગ્લાસ માં બરફ ના ટુકડા ને ફુદીના ના પાંદડા નાખી તૈયાર શરબત એમાં નાખી મિક્સ કરો ઠંડો ઠંડો સર્વ કરો બેલ નો શરબત

Bili fal sarbat recipe in gujarati notes | Bel fal no sarbat recipe notes

  • બેલ માં બે ત્રણ પ્રકારના ફળ આવતા હોય છે કોક ફળ તૂરા લાગતા હોય છે તો કોક મોરા લાગે તો કોક મીઠા હોય છે ગુણકારી તો બધા જ હોય છે
  • તમે એમાં કંઈ પણ નાખ્યા વગર એમજ પણ બનાવી ને પી શકો છો
  • ખાંડ કે ગોળ નાખી તમે એની મીઠાસ ને તમારી પસંદ મુજબ કરી શકો છો ખાંડ અને લીંબુ અને મેસ કરેલ ફુદીના ના પાંદ નાખવા થી એનો ટેસ્ટ શેરડી ના રસ જેવો લાગશે
  • અહી તમે ઘટ્ટ પલ્પ કાઢી ને ફ્રીજાર માં મૂકી એક બે દિવસ શરબત બનાવી ને પણ પી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત | Basundi premix banavani rit | Basundi premix recipe in gujarati

ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati

વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali no sarbat banavani rit | variyali sharbat recipe in gujarati

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.