Home Blog Page 59

ફરાળી અપ્પમ બનાવવાની રીત | Farali appam banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી અપ્પમ બનાવવાની રીત – Farali appam banavani rit શીખીશું, If you like the recipe do subscribe MadhurasRecipe Hindi  YouTube channel on YouTube , આજ થી નવરાત્રી શરૂ થાય છે, અને નવરાત્રિ ના નવ દિવસ ના વ્રત ઉપવાસમાં રોજ ફરાળ શું બનાવું એ પ્રશ્ન હોય છે ? અને રોજ તરેલ પણ ના પસંદ આવે તો રોજ બનવું શું ? તો આજ આપણે એક હેલ્થી ને ટેસ્ટી ને ઓછા તેલ કે ઘી માં તૈયાર કરીશું અપ્પમ તો ચાલો Farali appam recipe in gujarati શીખીએ.

ફરાળી અપ્પમ બનાવવા માટેની સામગ્રી

  • સામો / મોરિયો 1 કપ
  • સાબુદાણા ¼ કપ
  • જીરું ½ ચમચી
  • લીલા મરચા ઝીણા સમારેલા 2-3
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 3-4 ચમચી
  • ઇનો ½ ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • લીલા નારિયળ ના કટકા 1 કપ
  • ખાંડ 1 ચમચી
  • શેકેલ સીંગદાણા 1-2 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી 1 ચમચી
  • જીરું 1 ચમચી

લીલી ચટણી બનાવવાની રીત

લીલી ચટણી બનાવવા માટે સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ એનું પાણી નિતારી કોરા કરી લઈ સુધારી ને મિક્સર જારમાં નાખો સાથે લીલા નારિયળ ના કટકા, આદુ નો ટુકડો, ખાંડ, શેકેલ સીંગદાણા, ફરાળી મીઠું સ્વાદ મુજબ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ બે ચાર ચમચી પાણી નાખી ને ફરીથી પીસી ને ચટણી તૈયાર કરી એક વાસણમાં કાઢી લ્યો

હવે ગેસ પર વઘરિયા માં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થયા એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ તૈયાર વઘાર ને ચટણીમાં નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

ફરાળી અપ્પમ બનાવવાની રીત

ફરાળી અપ્પમ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ સામો / મોરિયો અને સાબુદાણા નાખી ને બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ચાર ગ્લાસ પાણી નાખી બે ત્રણ કલાક પલાળી મૂકો ત્રણ કલાક પછી પાણી ને નિતારી લ્યો,

ત્યાર બાદ સાબુદાણા સામો મિક્સર જારમાં નાખો ને પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ પીસી ને તૈયાર કરો

પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો આમ બધા સામો અને સાબુદાણા ને પીસી ને તૈયાર કરી લ્યો હવે પીસેલા મિશ્રણ ને દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો દસ મિનિટ પછી એમાં જીરું, લીલા મરચા ઝીણા સમારેલા, ઝીણા સમારેલા લીલાં ધાણા અને ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ઇનો નાખી બરોબર મિક્સ કરી લ્યો

હવે ગેસ પર અપ્પમપાત્ર માં પા ચમચી ઘી કે તેલ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને એમાં તૈયાર કરેલ મિશ્રણ અપ્પમ પાત્રમાં એક એક ચમચી નાખો ને ત્યાર બાદ ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડવા દયો ત્રણ મિનિટ પછી એના પર ફરીથી પા ચમચી ઘી કે તેલ નાખી ચમચીથી બધા અપ્પમ ને ઉથલાવી લ્યો ને ફરીથી ઢાંકી ને બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો

આમ બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તૈયાર ફરાળી અપ્પમ ને કાઢી લ્યો ને બીજા અપ્પમ નું મિશ્રણ નાખી ગોલ્ડન શેકી લ્યો ને બીજા ફરાળી અપ્પમ બનાવી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ફરાળી અપ્પમ અને લીલી ચટણી

Farali appam recipe in gujarati notes

અહી તમે સાબુદાણા સામો ને પલાળી લીધા બાદ દહી નાખી પીસી ને છ સાત કલાક મૂકી ને આથો આવી જાય ત્યાર બાદ પણ ફરાળી અપ્પમ બનાવી શકો છો

તમે જે સામગ્રી ફરાળ માં ખાતા હો એ નાખી શકો છો અને જે ફરાળ માં ના ખાતા હો એ ના નાખવા

અહી તમે છિનેલ બટાકા, દૂધી કે શક્કરિયા પણ નાખી શકો છો

Farali appam banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MadhurasRecipe Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Farali appam recipe in gujarati

ફરાળી અપ્પમ - Farali appam - Farali appam recipe - ફરાળી અપ્પમ બનાવવાની રીત - Farali appam banavani rit - Farali appam recipe in gujarati

ફરાળી અપ્પમ બનાવવાની રીત | Farali appam banavani rit | Farali appam recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી અપ્પમ બનાવવાની રીત – Farali appam banavani rit શીખીશું, આજ થી નવરાત્રી શરૂ થાય છે, અને નવરાત્રિ ના નવ દિવસના વ્રત ઉપવાસમાં રોજ ફરાળ શું બનાવું એ પ્રશ્ન હોય છે ? અનેરોજ તરેલ પણ ના પસંદ આવે તો રોજ બનવું શું ? તો આજ આપણે એક હેલ્થીને ટેસ્ટી ને ઓછા તેલ કે ઘી માં તૈયાર કરીશું અપ્પમ તો ચાલો Farali appam recipe in gujarati શીખીએ
4.60 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
soaking time: 2 hours
Total Time: 2 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 અપ્પમ પાત્ર

Ingredients

ફરાળી અપ્પમ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ સામો / મોરિયો
  • ¼ કપ સાબુદાણા
  • ½ ચમચી જીરું
  • 2-3 લીલા મરચા ઝીણા સમારેલા
  • 3-4 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • ½ ચમચી ઇનો
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1 કપ લીલા નારિયળ ના કટકા
  • 1 ચમચી ખાંડ
  • 1-2 ચમચી શેકેલ સીંગદાણા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 1 ચમચી ઘી
  • 1 ચમચી જીરું

Instructions

ફરાળી અપ્પમ | Farali appam | Farali appam recipe

  • સૌપ્રથમ આપણે ફરાળી લીલી ચટણી બનાવતા શીખીશું ત્યારબાદ ફરાળી અપ્પમ બનાવવાતા શીખીશું

લીલી ચટણી બનાવવાની રીત

  • લીલી ચટણી બનાવવા માટે સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ એનું પાણી નિતારી કોરા કરી લઈ સુધારી ને મિક્સર જારમાં નાખો સાથે લીલા નારિયળ ના કટકા, આદુ નો ટુકડો, ખાંડ, શેકેલ સીંગદાણા, ફરાળી મીઠુંસ્વાદ મુજબ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ બે ચાર ચમચી પાણી નાખી ને ફરીથી પીસી ને ચટણી તૈયાર કરી એક વાસણમાં કાઢી લ્યો
  • હવે ગેસ પર વઘરિયા માં ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થયા એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યારબાદ તૈયાર વઘાર ને ચટણીમાં નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

ફરાળી અપ્પમ બનાવવાની રીત | Farali appam banavani rit

  • ફરાળી અપ્પમ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલ સામો / મોરિયો અને સાબુદાણા નાખી ને બે ત્રણ પાણીથી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એમાં બે ચાર ગ્લાસ પાણી નાખી બે ત્રણ કલાક પલાળીમૂકો ત્રણ કલાક પછી પાણી ને નિતારી લ્યો ત્યાર બાદ સાબુદાણા સામો મિક્સર જારમાં નાખોને પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ પીસી ને તૈયાર કરો
  • પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો આમ બધા સામો અને સાબુદાણા ને પીસી ને તૈયાર કરી લ્યો હવે પીસેલા મિશ્રણ ને દસ મિનિટ ઢાંકી ને એક બાજુ મૂકો દસ મિનિટ પછી એમાં જીરું, લીલા મરચા ઝીણા સમારેલા,ઝીણા સમારેલા લીલાં ધાણા અને ફરાળી મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં ઇનો નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર અપ્પમપાત્ર માં પા ચમચી ઘી કે તેલ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી નાખો ને એમાં તૈયાર કરેલ મિશ્રણ અપ્પમ પાત્રમાં એક એક ચમચી નાખો ને ત્યાર બાદ ઢાંકીને બે ત્રણ મિનિટ ચડવા દયો ત્રણ મિનિટ પછી એના પર ફરીથી પા ચમચી ઘી કે તેલ નાખી ચમચીથી બધા અપ્પમ ને ઉથલાવી લ્યો ને ફરીથી ઢાંકી ને બીજી બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
  • આમ બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ તૈયાર ફરાળી અપ્પમ ને કાઢી લ્યો ને બીજા અપ્પમ નું મિશ્રણ નાખી ગોલ્ડન શેકી લ્યો ને બીજા ફરાળી અપ્પમ બનાવી ને તૈયાર કરી લ્યો તો તૈયાર છે ફરાળી અપ્પમ અને લીલી ચટણી

Farali appam recipe in gujarati notes

  • અહી તમે સાબુદાણા સામો ને પલાળી લીધા બાદ દહી નાખી પીસી ને છ સાત કલાક મૂકી ને આથો આવી જાય ત્યાર બાદ પણ ફરાળી અપ્પમ બનાવી શકો છો
  • તમે જે સામગ્રી ફરાળ માં ખાતા હો એ નાખી શકો છો અને જે ફરાળ માં ના ખાતા હો એ ના નાખવા
  • અહી તમે છિનેલ બટાકા, દૂધી કે શક્કરિયા પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati | rajgira ni puri banavani rit

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit

ફરાળી ઢોસા બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત | Instant farali dosa recipe in Gujarati

સાબુદાણાની ખીચડી | sabudana ni khichdi banavani rit | સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | sabudana khichdi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બટાકા ના ભજીયા બનાવવાની રીત | bataka na bhajiya recipe in gujarati

નમસ્તે મિત્રો આજ આપણે બટાકા ના ભજીયા બનાવવાની રીત – bataka na bhajiya recipe in gujarati શીખીશું, If you like the recipe do subscribe Shyamlis Kitchen YouTube channel on YouTube , વરસાદ ના મોસમ હોય કે લગ્ન પ્રસંગ હોય ભજીયા વગર અધૂરા લાગે છે. ભજીયા નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હસે અને ખાવા ની ઈચ્છા પણ થઈ ગઈ હસે, તો આજ આપણે બટાકા ના એકદમ ફૂલેલે, ક્રિસ્પી અને સોફ્ટ ભજીયા બનાવવાની રીત શીખીશું, તો ચાલો bataka na bhajiya banavani rit શીખીએ.

બટાકા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી

  • બટાકા 2-3 સ્લાઈસ કરેલ
  • બેસન 1 કપ
  • સોજી 1-2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • દહીં 2-3 ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ¼ ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • હિંગ 1-2 ચપટી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • પાણી ⅓ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

બટાકા ના ભજીયા બનાવવાની રીત | bataka na bhajiya banavani rit

બટાકા ના ભજીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચાળી ને લ્યો એમાં હળદર, સ્વાદ મુજબ મીઠું, દહીં નાખી ને મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ એમાં થોડુ થોડુ કરી ને અડધો કપ પાણી નાખી ને મિક્સ કરી મિડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવો ત્યાર બાદ હાથ સાફ કરી ને મિશ્રણ ને એક બાજુ દસ પંદર મિનિટ સુંધી એક બાજુ બરોબર ફેટી લ્યો.

બેસન નું મિશ્રણ બરોબર ફેટી લીધા બાદ અજમો મસળી ને નાખો સાથે જીરું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, લીલા ધાણા સુધારેલા, હિંગ અને સોજી / ચોખાનો લોટ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ને જરૂર લાગે તો ત્રણ ચાર ચમચી પાણી નાખી મિક્સ કરી મિશ્રણ ને ઢાંકી ને વીસ મિનિટ એક બાજુ મૂકો.

હવે બટાકા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ને છોલેલ બટાકા ને પાણીમાં નાખી મિડીયમ સ્લાઈસ કરી પાણી માં નાખતા જાઓ જેથી બટાકા કાળા ના પડે એટલે પાણી માં નાખી દયો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં બટાકા ને કપડામાં કોરા કરી ને બેસન ના  મિશ્રણ માં નાખી બે ત્રણ વખત ફેરવી ને બટાકા ની સ્લાઈસ ગરમ તેલ માં નાખી દયો આમ એક એક બટાકા ની સ્લાઈસ ને બેસન ના મિશ્રણ માં બોળી ને ગરમ તેલ માં નાખતા જાઓ.

ભજીયા પર તેલ માં ગોલ્ડન થાય ત્યાં સુધી એક બાજુ તરી લ્યો ત્યાં બાદ ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લ્યો બને બાજુ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજા ભજીયા ને તરવા માટે નાખો આમ બધા ભજીયા ને ગોલ્ડન તરી લ્યો ને ચટણી કે સોસ સાથે સર્વ કરો બટાકા ના ભજીયા.

bataka na bhajiya recipe in gujarati notes

મિશ્રણ ને જેટલું વધારે ફેટી લેશો એટલા જ ભજીયા સોફ્ટ બનશે.

બટાકા ની સ્લાઈસ ના ઘણી પાતળી કે ના ઘણી જાડી રાખવી.

બેસન નું મિશ્રણ પણ ઘણું પાતળું કે ઘટ ના રાખવું.

આ ભજીયા ને તમે લાઈટ ગોલ્ડન તરી ને કાઢી લ્યો ત્યાર બાદ સર્વ કરતી વખતે બીજી વખત ગરમ તેલ માં તરી ને પણ સર્વ કરી શકો છો.

bataka na bhajiya recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyamlis Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bataka na bhajiya recipe in gujarati

બટાકા ના ભજીયા બનાવવાની રીત - બટાકા ના ભજીયા - bataka na bhajiya - bataka na bhajiya recipe - bataka na bhajiya recipe in gujarati - bataka na bhajiya banavani rit

બટાકા ના ભજીયા | bataka na bhajiya | bataka na bhajiya recipe in gujarati | bataka na bhajiya banavani rit

નમસ્તે મિત્રો આજ આપણે બટાકા ના ભજીયા બનાવવાની રીત – bataka na bhajiya recipe in gujarati શીખીશું, If youlike the recipe do subscribe Shyamlis Kitchen YouTube channel on YouTube , વરસાદ ના મોસમ હોય કે લગ્ન પ્રસંગ હોય ભજીયા વગર અધૂરાલાગે છે. ભજીયા નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું હસે અને ખાવા ની ઈચ્છા પણ થઈગઈ હસે, તો આજ આપણે બટાકા ના એકદમ ફૂલેલે, ક્રિસ્પી અને સોફ્ટ ભજીયા બનાવવાની રીત શીખીશું, તો ચાલો bataka na bhajiya banavani rit શીખીએ
4.60 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી
  • 1 કડાઈ

Ingredients

બટાકા ના ભજીયા બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 બટાકા સ્લાઈસ કરેલ
  • 1 કપ બેસન
  • 1-2 ચમચી સોજી
  • ¼ ચમચી હળદર
  • 2-3 ચમચી દહીં
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી અજમો
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • ¼ ચમચી મરી પાઉડર
  • ચમચી ગરમ મસાલો
  • ચમચી હિંગ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • કપ પાણી
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions

બટાકા ના ભજીયા બનાવવાની રીત | bataka na bhajiya recipe | bataka na bhajiya recipe in gujarati | bataka na bhajiya banavani rit

  • બટાકા ના ભજીયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચાળી ને લ્યોએમાં હળદર, સ્વાદ મુજબ મીઠું, દહીં નાખી ને મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદ એમાં થોડુ થોડુ કરી ને અડધો કપ પાણી નાખી ને મિક્સ કરી મિડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવોત્યાર બાદ હાથ સાફ કરી ને મિશ્રણ ને એક બાજુ દસ પંદર મિનિટ સુંધી એક બાજુ બરોબર ફેટી લ્યો.
  • બેસનનું મિશ્રણ બરોબર ફેટી લીધા બાદ અજમો મસળી ને નાખો સાથે જીરું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ, ગરમ મસાલો, લીલાધાણા સુધારેલા, હિંગ અને સોજી / ચોખાનોલોટ નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ને જરૂર લાગે તો ત્રણ ચાર ચમચી પાણી નાખી મિક્સકરી મિશ્રણ ને ઢાંકી ને વીસ મિનિટ એક બાજુ મૂકો.
  • હવે બટાકા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી લ્યો ને છોલેલ બટાકા ને પાણીમાં નાખીમિડીયમ સ્લાઈસ કરી પાણી માં નાખતા જાઓ જેથી બટાકા કાળા ના પડે એટલે પાણી માં નાખી દયો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં બટાકા ને કપડામાંકોરા કરી ને બેસન ના  મિશ્રણ માં નાખી બે ત્રણ વખત ફેરવીને બટાકા ની સ્લાઈસ ગરમ તેલ માં નાખી દયો આમ એક એક બટાકા ની સ્લાઈસ ને બેસન ના મિશ્રણમાં બોળી ને ગરમ તેલ માં નાખતા જાઓ.
  • ભજી યાપર તેલ માં ગોલ્ડન થાય ત્યાં સુધી એક બાજુ તરી લ્યો ત્યાં બાદ ઉથલાવી નાખો ને બીજીબાજુ પણ ગોલ્ડન તરી લ્યો બને બાજુ ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજા ભજીયાને તરવા માટે નાખો આમ બધા ભજીયા ને ગોલ્ડન તરી લ્યો ને ચટણી કે સોસ સાથે સર્વ કરો બટાકા ના ભજીયા.

bataka na bhajiya recipe in gujarati notes

  • મિશ્રણને જેટલું વધારે ફેટી લેશો એટલા જ ભજીયા સોફ્ટ બનશે
  • બટાકાની સ્લાઈસ ના ઘણી પાતળી કે ના ઘણી જાડી રાખવી
  • બેસનનું મિશ્રણ પણ ઘણું પાતળું કે ઘટ ના રાખવું
  • આ ભજીયાને તમે લાઈટ ગોલ્ડન તરી ને કાઢી લ્યો ત્યાર બાદ સર્વ કરતી વખતે બીજી વખત ગરમ તેલ માંતરી ને પણ સર્વ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પનીર ટીક્કા બનાવવાની રીત | paneer tikka banavani rit

મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit | masala bhakri recipe in gujarati | masala bhakhri banavani rit

ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit

ફરસી પુરી બનાવવાની રીત | ફરસી પુરી રેસીપી | farsi puri recipe in gujarati | farsi puri banavani rit gujarati ma

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મેંગલોર બન્સ બનાવવાની રીત | Mangalore Buns banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે સોફ્ટ અને ફ્લ્ફી મેંગલોર બન્સ બનાવવાની રીત – Soft Fluffy Mangalore Buns banavani rit શીખીશું, If you like the recipe do subscribe Indian Tastebuds  YouTube channel on YouTube , મેંગલોર બન્સ એ ઉડીપી વાનગી છે જે સવાર ના નાસ્તા માં અથવા સાંજ ના નાસ્તામાં સર્વ કરવામાં આવતા હોય છે જે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે જે આપણા ગુલગુલે જેવા લાગતા હોય છે પણ થોડા સ્વાદ માં અલગ હોય છે તો ચાલો Mangalore Buns recipe in gujarati શીખીએ.

મેંગલોર બન્સ બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ 2 કપ
  • પાકા કેળા 2-3
  • ખાંડ ½ કપ
  • દહી ¼ કપ
  • મલાઈ 2-3 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • મીઠું ¼ ચમચી
  • જીરું 1 ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • ઘી 2 ચમચી
  • તરવા માટે તેલ

મેંગલોર બન્સ બનાવવાની રીત

મેંગલોર બન્સ બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં કેળા સુધારી ને નાખો સાથે ખાંડ, દહીં, મલાઈ, એલચી પાઉડર, મીઠું નાખી ને પીસી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી લ્યો,

હવે એમાં ચાળી મેંદા નો લોટ , જીરું, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો નરમ લોટ તૈયાર કરો હવે એના પર ઘી લગાવી દયો.

ત્યારબાદ એક કપડું ભીનું કરી બરોબર નીચોવી ને ઢાંકી મુકો અને કપડા પર પ્લેટ મૂકી દયો હવે ગરમ જગ્યાએ આથો આવવા ઓછા માં ઓછી આઠ થી નવ કલાક અથવા આખી રાત મૂકી દયો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી લોટ મેથી એક ચમચી લોટ લ્યો એમાંથી લુવો બનાવી કોરા લોટ થી મિડીયમ જાડો વણી લ્યો આમ બે ત્રણ લુવા બનાવી વણી ને તૈયાર કરી લ્યો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં વણી રાખેલ બન્સ નાખો ને ઉપર ની બાજુ કડછી થી ગરમ તેલ નાખતા જાઓ.

આમ એક બાજુ બન્સ ગોલ્ડન થાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી ને પેપર નેપકીન પર નાખો જેથી વધારાનું તેલ નીકળી જાય આમ બીજા બન્સ વણી ને મિડયમ ગરમ તેલમાં નાખો ને બધા બન્સ ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને પેપર નેપકીન પર મૂકતા જાઓ તૈયાર બન્સ ને નારિયળ ની ચટણી અને વેજ કુરમાં સાથે સર્વ કરો મેંગલોર બન્સ.

Mangalore Buns recipe in gujarati notes

આ મેંગલોર બન્સ માટે આથો બરોબર આવેલ હોવો જોઈએ ગરમી ની સીઝન માં છ સાત કલાક માં આથો આવી જાય છે પણ ઠંડી ની સીઝન માં આઠ દસ કલાક તો ક્યારેક બાર કલાક પણ લાગે છે.

આ બન્સ ને તમે અપ્પમ પાત્રમાં ઓછા તેલ માં પણ બનાવી શકો છો.

Mangalore Buns banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Indian Tastebuds ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mangalore Buns recipe in gujarati

સોફ્ટ અને ફ્લ્ફી મેંગલોર બન્સ બનાવવાની રીત - Soft Fluffy Mangalore Buns banavani rit - Soft Fluffy Mangalore Buns recipe in gujarati

સોફ્ટ અને ફ્લ્ફી મેંગલોર બન્સ બનાવવાની રીત | Soft Fluffy Mangalore Buns banavani rit | Soft Fluffy Mangalore Buns recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સોફ્ટ અને ફ્લ્ફી મેંગલોર બન્સ બનાવવાની રીત – Soft Fluffy Mangalore Buns banavani rit શીખીશું, , મેંગલોર બન્સ એ ઉડીપી વાનગી છે જે સવારના નાસ્તા માં અથવા સાંજ ના નાસ્તામાં સર્વ કરવામાં આવતા હોય છે જે ઉપર થી ક્રિસ્પીઅને અંદર થી સોફ્ટ હોય છે જે આપણા ગુલગુલે જેવા લાગતા હોય છે પણ થોડા સ્વાદ માં અલગ હોય છે તો ચાલો Mangalore Buns recipe in gujarati શીખીએ.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
fermentation time: 8 hours
Total Time: 8 hours 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

મેંગલોર બન્સ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ મેંદાનો લોટ
  • 2-3 પાકા કેળા
  • ½ કપ ખાંડ
  • ¼ કપ દહી
  • 2-3 ચમચી મલાઈ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ¼ ચમચી મીઠું
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 2 ચમચી ઘી 2 ચમચી
  • તરવા માટે તેલ

Instructions

મેંગલોર બન્સ બનાવવાની રીત | Mangalore Buns banavani rit | Mangalore Buns recipe in gujarati

  • મેંગલોર બન્સ બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં કેળા સુધારી ને નાખો સાથે ખાંડ, દહીં, મલાઈ, એલચી પાઉડર, મીઠું નાખી નેપીસી લ્યો અને એક મોટા વાસણમાં કાઢી લ્યો,
  •  હવે એમાં ચાળી મેંદા નો લોટ, જીરું, બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યોનરમ લોટ તૈયાર કરો હવે એના પર ઘી લગાવી દયો.
  • હવે એક કપડું ભીનું કરી બરોબર નીચોવી ને ઢાંકી મુકો અને કપડા પર પ્લેટ મૂકી દયો હવે ગરમ જગ્યાએ આથો આવવા ઓછા માં ઓછી આઠ થી નવ કલાક અથવા આખી રાત મૂકી દયો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી લોટ મેથી એક ચમચી લોટ લ્યો એમાંથી લુવો બનાવી કોરા લોટ થી મિડીયમ જાડો વણી લ્યો આમ બે ત્રણ લુવા બનાવી વણીને તૈયાર કરી લ્યો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં વણી રાખેલ બન્સ નાખો ને ઉપરની બાજુ કડછી થી ગરમ તેલ નાખતા જાઓ.
  • આમ એક બાજુ બન્સ ગોલ્ડન થાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન તરી લ્યો આમ બને બાજુ ગોલ્ડન થાય એટલે ઝારાથી કાઢી ને પેપર નેપકીન પર નાખો જેથી વધારાનું તેલ નીકળી જાય આમ બીજા બન્સ વણી ને મિડયમ ગરમ તેલમાં નાખો ને બધા બન્સ ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને પેપર નેપકીન પર મૂકતા જાઓ તૈયાર બન્સ ને નારિયળ ની ચટણી અને વેજ કુરમાં સાથે સર્વ કરો મેંગલોર બન્સ.

Mangalore Buns recipe in gujarati notes

  • આ મેંગલોર બન્સ માટે આથો બરોબર આવેલ હોવો જોઈએ ગરમી ની સીઝન માં છ સાત કલાક માં આથો આવી જાય છેપણ ઠંડી ની સીઝન માં આઠ દસ કલાક તો ક્યારેક બાર કલાક પણ લાગે છે.
  • આ બન્સને તમે અપ્પમ પાત્રમાં ઓછા તેલ માં પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

પનીર કુલચા | paneer kulcha banavani rit | paneer kulcha recipe in gujarati

ચોકો લાવા કેક બનાવવાની રીત | Choco lava cake recipe in Gujarati

લચ્છા પરોઠા બનાવવાની રીત | lachha paratha recipe in gujarati | lachha paratha banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કાળી મસૂર દાળ તડકા બનાવવાની રીત | Kali masur daal tadka banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે કાળી મસૂર દાળ તડકા બનાવવાની રીત – Kali masur daal tadka banavani rit શીખીશું, If you like the recipe do subscribe Cooking With Chef Ashok  YouTube channel on YouTube, આ કાળી મસૂર દાળ તડકા આપણે ઢાબા, હોટેલ અને રેસ્ટોરન્ટ માં ખાવા મળતી હોય છે અને આપણે ખૂબ પસંદ આવતી હોય છે તો આજ એજ સ્વાદ ઘરે ઘરના મસાલા થી તૈયાર કરીશું તો ચાલો Kali masur daal tadka recipe in gujarati શીખીએ.

કાળી મસૂર દાળ તડકા બનાવવા જરૂરી સામગ્રી

  • કાળી મસૂર દાળ  1 કપ
  • તેલ 2-3 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 2
  • મરચા સુધારેલા 2+2
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લસણ ની કણી સુધારેલ 2-3 ચમચી
  • જીરું ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • મોટી એલચી 1
  • તમાલપત્ર 1-2
  • હિંગ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ઘી 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

કાળી મસૂર દાળ તડકા બનાવવાની રીત

કાળી મસૂર દાળ તડકા બનાવવા સૌપ્રથમ કાળી મસૂર દાળ સાફ કરી ને બે ત્રણ પાણીથી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને અડધો કલાક મૂકો અડધા કલાક પછી દાળ બરોબર પલળી જાય એટલે એનું પાણી નિતારી લ્યો ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા, જીરું નાખી જીરું ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મોટી એલચી, તમાલપત્ર નાખી મિક્સ કરી લ્યો હવે એમાં હિંગ અને સુધારેલ લસણ ની એક ચમચી નાખી મિક્સ કરી લ્યો અને હવે એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ફૂલ તાપે લાઈટ ગોલ્ડન ડુંગળી ને શેકો

ડુંગળી લાઈટ ગોલ્ડન થાય એટલે ગેસ ધીમો કરી આદુ પેસ્ટ  અને લીલા મરચા નાખી મિક્સ કરી બે સેકન્ડ શેકો હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ફૂલ કરી લ્યો

ટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ગરી જાય અને તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં નિતારી રાખેલ  કાળી મસૂર દાળ નાખો ને એને પણ ને ચાર મિનિટ મસાલા સાથે શેકી લ્યો ત્યાર બાદ એમાં દાળ ના ભાગ નું મીઠું અને પાંચ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો

દાળ બરોબર મિક્સ થઈ જાય એટલે કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ ધીમો કરી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને કુકર માંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી દાળ ને હલાવી લ્યો ને એક બાજુ મૂકો

કાળી મસૂર દાળ તડકા નો બીજો વઘાર કરવાની રીત

હવે વઘરીયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ સાવ ધીમો કરી નાખો ને એમાં લસણ સુધારેલ નાખી લસણ ને ગોલ્ડન શેકો ત્યાર બાદ એમાં લીલા મરચાં સુધારેલ નાખી ગેસ બંધ કરી ને વઘાર ને દાળ માં નાખી ઢાંકણ બંધ કરી બે ચાર મિનિટ રહેવા દયો છેલ્લે એમાં ઝીણા સમારેલા લીલાં ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો કાળી મસૂર દાળ તડકા

Kali masur daal tadka recipe in gujarati notes

  • કાળી મસુર દાળ ના હોય તો ફોતરા ઉતરેલ મસૂર દાળ પણ વાપરી શકો છો
  • કોઈ પણ દાળ ને ખાસ ઓછામાં ઓછાં અડધો કલાક પલાળવી જેથી કરી ને સારી રીતે ગરી ને ચડી જાય

Kali masur daal tadka banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Chef Ashok ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Kali masur daal tadka recipe in gujarati

કાળી મસૂર દાળ તડકા બનાવવાની રીત - Kali masur daal tadka banavani rit - Kali masur daal tadka recipe in gujarati

કાળી મસૂર દાળ તડકા બનાવવાની રીત | Kali masur daal tadka banavani rit | Kali masur daal tadka recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કાળી મસૂર દાળ તડકા બનાવવાની રીત – Kali masur daal tadka banavani rit શીખીશું,આ કાળી મસૂર દાળ તડકા આપણે ઢાબા, હોટેલ અને રેસ્ટોરન્ટમાં ખાવા મળતી હોય છે અને આપણે ખૂબ પસંદ આવતી હોય છે તો આજ એજ સ્વાદ ઘરે ઘરના મસાલાથી તૈયાર કરીશું તો ચાલો Kali masur daal tadka recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

કાળી મસૂર દાળ તડકા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ કાળી મસૂર દાળ 
  • 2-3 ચમચી તેલ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ઝીણા સમારેલા ટામેટા
  • 4 મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 2-3 ચમચી લસણની કણી સુધારેલ
  • ½ ચમચી જીરું
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 મોટી એલચી
  • 1-2 તમાલ પત્ર
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી ઘી 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

કાળી મસૂર દાળ તડકા બનાવવાની રીત | Kali masur daal tadka banavani rit | Kali masur daal tadka recipe in gujarati

  • કાળી મસૂર દાળ તડકા બનાવવા સૌપ્રથમ કાળી મસૂર દાળ સાફ કરી ને બે ત્રણ પાણીથી ઘસી ને ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી ઢાંકી ને અડધો કલાક મૂકો અડધા કલાક પછી દાળ બરોબર પલળી જાય એટલે એનું પાણી નિતારી લ્યો ને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કુકરમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકા લાલ મરચા, જીરું નાખી જીરું ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં મોટી એલચી, તમાલપત્ર નાખી મિક્સ કરી લ્યોહવે એમાં હિંગ અને સુધારેલ લસણ ની એક ચમચી નાખી મિક્સ કરી લ્યો અને હવે એમાં ઝીણી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ફૂલ તાપે લાઈટ ગોલ્ડન ડુંગળી ને શેકો
  • ડુંગળી લાઈટ ગોલ્ડન થાય એટલે ગેસ ધીમો કરી આદુ પેસ્ટ  અને લીલા મરચા નાખી મિક્સ કરી બે સેકન્ડ શેકો હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી મસાલા ને શેકી લ્યો મસાલા શેકાઈ જાય એટલેએમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી લ્યો અને ગેસ ફૂલ કરી લ્યો
  • ટમેટા સાથે સ્વાદ મુજબ મીઠું અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને ટમેટા ગરી જાયઅને તેલ અલગ થાય ત્યાં સુધી શેકી લ્યો ટમેટા બરોબર શેકાઈ જાય એટલે એમાં નિતારી રાખેલ  કાળી મસૂર દાળ નાખો ને એને પણ ને ચાર મિનિટ મસાલા સાથે શેકી લ્યો ત્યાર બાદએમાં દાળ ના ભાગ નું મીઠું અને પાંચ કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • દાળ બરોબર મિક્સ થઈ જાય એટલે કુકર નું ઢાંકણ બંધ કરી ફૂલ તાપે એક સીટી વગાડી લ્યો ત્યારબાદ ગેસ ધીમો કરી ને પંદર વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો અને કુકરમાંથી હવા નીકળવા દયો કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી દાળ ને હલાવી લ્યો નેએક બાજુ મૂકો

કાળી મસૂર દાળ તડકા નો બીજો વઘાર કરવાની રીત

  • હવે વઘરીયા માં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ સાવ ધીમોકરી નાખો ને એમાં લસણ સુધારેલ નાખી લસણ ને ગોલ્ડન શેકો ત્યાર બાદ એમાં લીલા મરચાં સુધારેલનાખી ગેસ બંધ કરી ને વઘાર ને દાળ માં નાખી ઢાંકણ બંધ કરી બે ચાર મિનિટ રહેવા દયો છેલ્લેએમાં ઝીણા સમારેલા લીલાં ધાણા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો કાળી મસૂર દાળ તડકા

Kali masur daal tadka recipe in gujarati notes

  • કાળી મસુર દાળ ના હોય તો ફોતરા ઉતરેલ મસૂર દાળ પણ વાપરી શકો છો
  • કોઈ પણ દાળ ને ખાસ ઓછામાં ઓછાં અડધો કલાક પલાળવી જેથી કરી ને સારી રીતે ગરી ને ચડી જાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સરસવ નું શાક બનાવવાની રીત | સરસો દા સાગ | sarso nu shaak banavani rit

પનીર ભુરજી બનાવવાની રીત | paneer bhurji recipe in gujarati | paneer bhurji banavani rit

કાજુ મસાલા બનાવવાની રીત | કાજુ મસાલા નું શાક | kaju masala banavani rit | kaju masala recipe in gujarati

પનીર દો પ્યાજા બનાવવાની સરળ રીત | Paneer do pyaza recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati | rajgira ni puri banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી રાજગરા ની પુરી બનાવવાની રીત – rajgara ni puri in gujarati – rajgara ni puri recipe in gujarati શીખીશું, If you like the recipe do subscribe Krishna’s Cuisine  YouTube channel on YouTube , આ પુરી તમે વ્રત ઉપવાસમાં બનાવી નાસ્તામાં, બપોર ના ભોજન કે રાત્રિ ના ભોજન માં બનાવી શકો છો. આ પુરી દૂધ, ચા, દહીં, ચટણી કે શાક સાથે ખાઈ શકાય છે અને એકલી એમજ પણ ખાઈ શકો છો ને જો પ્રવાસ દરમ્યાન લઈ જવી હોય તો પણ લઈ જઈ શકો છો તો ચાલો  rajgira ni puri banavani rit – rajgara ni puri banavani rit શીખીએ.

રાજગરા ની પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • રાજગરા નો લોટ 1 કપ
  • બાફેલા બટાકા 1
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati

રાજગરા ની પુરી બનાવવા સૌ પ્રથમ કુકર મા બટાકા ને બાફી લ્યો બટાકા બરોબર બફાઈ જાય એટલે છોલી ને બરોબર મેસ કરી લ્યો,

હવે કથરોટ માં ચાળી ને રાજગરા નો લોટ લ્યો એમાં બાફી છીણી ને મેસ કરેલા બટાકા નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું, આદુ મરચાની પેસ્ટ, તેલ એક ચમચી, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો

લોટ બાંધવા પાણી જોઈએ તો જરૂર મુજબ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો  બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો ને દસ મિનિટ પછી ફરીથી લોટ ને મસળી લઈ ને લોટ માંથી લુવા બનાવી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પ્લાસ્ટિક પર તેલ લગાવી એમાં તૈયાર લુવો મૂકી પુરી ને હલકા હાથે વણી લ્યો ને વણેલી પુરી ગરમ તેલ માં નાખી તરી લ્યો,

આમ એક બે પુરી તૈયાર કરી ને ગરમ તેલ માં તરી લ્યો ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો આમ બધી પુરી વણી ને તરી ને તૈયાર કરો ને મજા લ્યો ફરાળી રાજગરા પુરી.

rajgara ni puri in gujarati notes

  • અહી તમે જો સાદી ફરાળી પુરી બનાવવા માંગતા હો તો આદુ મરચાની પેસ્ટ અને લીલા ધાણા ના નાખવા

rajgira ni puri banavani rit  | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Krishna’s Cuisine ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

rajgara ni puri recipe in gujarati | rajgara ni puri banavani rit

રાજગરા ની પુરી બનાવવાની રીત - rajgara ni puri in gujarati - rajgara ni puri banavani rit - rajgira ni puri banavani rit - rajgara ni puri recipe in gujarati - rajgara ni puri - rajgira ni puri - રાજગરા ની પુરી - rajgira puri recipe

રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati | rajgira ni puri banavani rit | rajgira puri recipe | rajgara ni puri recipe in gujarati | rajgara ni puri banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી રાજગરા ની પુરી બનાવવાની રીત – rajgara ni puri in gujarati – rajgara ni puri recipe in gujarati શીખીશું, આ પુરી તમે વ્રત ઉપવાસમાં બનાવી નાસ્તામાં, બપોર ના ભોજન કે રાત્રિ ના ભોજન માં બનાવી શકોછો. આ પુરી દૂધ, ચા, દહીં, ચટણી કે શાક સાથે ખાઈ શકાય છે અને એકલી એમજ પણ ખાઈ શકો છો ને જો પ્રવાસ દરમ્યાન લઈ જવી હોય તો પણ લઈ જઈ શકો છો તો ચાલો  rajgira ni puri banavani rit – rajgara ni puri banavani rit શીખીએ
4.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ
  • 1 પ્લાસ્ટિક

Ingredients

રાજગરા ની પુરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ રાજગરા નો લોટ
  • 1 બાફેલા બટાકા
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 1-2 લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

રાજગરા ની પુરી | rajgara ni puri | rajgira ni puri | rajgira purirecipe

  • રાજગરા ની પુરી બનાવવા સૌ પ્રથમ કુકર મા બટાકા ને બાફી લ્યો બટાકા બરોબર બફાઈ જાય એટલે છોલી ને બરોબર મેસ કરી લ્યો હવે કથરોટ માં ચાળી ને રાજગરા નો લોટ લ્યોએમાં બાફી છીણી ને મેસ કરેલા બટાકા નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું, આદુ મરચાની પેસ્ટ, તેલ એક ચમચી, લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • લોટ બાંધવા પાણી જોઈએ તો જરૂર મુજબ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો  બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી લોટ ને બરોબર મસળી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો ને દસ મિનિટ પછી ફરીથી લોટ ને મસળી લઈ ને લોટ માંથી લુવા બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી પ્લાસ્ટિક પર તેલ લગાવી એમાં તૈયાર લુવો મૂકી પુરી ને હલકા હાથે વણી લ્યો ને વણેલી પુરી ગરમ તેલ માં નાખી તરી લ્યો,

rajgara ni puri in gujarati notes

  • અહી તમે જો સાદી ફરાળી પુરી બનાવવા માંગતા હો તો આદુ મરચાની પેસ્ટ અને લીલા ધાણા ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી સુખડી બનાવવાની રીત | farali sukhdi banavani rit | farali sukhdi recipe in gujarati

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati

ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | સાબુદાણા ની ખીચડી | સાબુદાણા બટાકા ની ખીચડી બનાવવાની રીત | farali sabudana khichdi recipe in gujarati | farali sabudana khichdi banavani rit gujarati ma

ફરાળી ઢોકળા બનાવવાની રીત | farali dhokla banavani rit | farali dhokla recipe

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પનીર ટીક્કા બનાવવાની રીત | paneer tikka banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે પનીર ટીક્કા બનાવવાની રીત – paneer tikka recipe in gujarati સાથે લીલી ચટણી બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe The Terrace Kitchen  YouTube channel on YouTube , આજ કાલ બધાને ટેસ્ટી તો ખાવું છે પણ એ ટેસ્ટી સાથે હેલ્થી પણ હોવું જોઈએ એટલે કે ઓછા તેલ મસાલા થી તૈયાર કરેલ હોય એવી વાનગી હોવી જોઈએ, તો આજ આપણે જે પંજાબી શાક માં ભરપૂર માત્રા માં ક્રીમ કાજુ નાખી ને તૈયાર થાય એની જગ્યાએ ઓછા તેલ માં એક પંજાબી વાનગી બનાવીશું જે સ્વાદ તો પંજાબી વાનગી નો આપશે પણ ક્રીમ મસાલા વગર તૈયાર થશે, તો ચાલો પનીર ટીકા બનાવવાની રીત – paneer tikka banavani rit શીખીએ.જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો

પનીર ટિક્કા બનાવવા માટેની સામગ્રી | paneer tikka ingredients in gujarati

  • પનીર 300 ગ્રામ ના મિડીયમ સાઇઝ ના કટકા
  • કેપ્સીકમ  1-2 ના મિડીયમ સાઇઝ ના કટકા
  • ડુંગળી 1-2 ના મિડીયમ સાઇઝ ના કટકા
  • દહીં ટિંગાડેલું ½ કપ
  • શેકેલ બેસન 2 ચમચી
  • તેલ / રાઈ નું તેલ 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • આદુ લસણની પેસ્ટ 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ½ ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • જાયફળ પાઉડર 1 ચપટી
  • મીઠું સ્વાદ મુજબ
  • માખણ / તેલ જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • શેકેલ સીંગદાણા ¼ કપ
  • જીરું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાંદડા ¼ કપ
  • લીંબુનો રસ 2 ચમચી
  • દહીં ½ કપ
  • આદુનો ટુકડો 1 ઇંચ
  • મીઠું સ્વાદ મુજબ

પનીર ટીક્કા બનાવવાની રીત | પનીર ટીકા બનાવવાની રીત

સૌપ્રથમ આપણે લીલી ચટની બનાવતા શીખીશું ત્યારબાદ પનીર ટીક્કા બનાવતા શીખીશું

લીલી ચટણી બનાવવાની રીત

મિક્સર જારમાં શેકેલ સીંગદાણા, જીરું, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, લીંબુનો રસ, આદુનો ટુકડો અને મીઠું સ્વાદ મુજબ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં દહીં નાખી ફરીથી પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

paneer tikka banavani rit

પનીર ટિક્કા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં ટિંગાડેલું, શેકેલ બેસન, તેલ / રાઈ નું તેલ, ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, લીંબુનો રસ,જાયફળ પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો,

હવે એમાં પનીરના કટકા નાખો એને પણ હલકા હાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ કેપ્સીકમ અને ડુંગળી ના કટકા નાખી મિક્સ કરી ઢાંકી ને ફ્રીઝ માં અડધા કલાક થી એક કલાક મૂકો

હવે જો લાકડા ની સ્ટીક વાપરતા હો તો એકાદ કલાક પાણી માં પલાળી મૂકવી ફ્રીઝ માં ઓછામાં ઓછા અડધા કલાક મૂક્યા બાદ મેરીનેટ કરેલ  કેપ્સીકમ નો કટકો, પનીર નો કટકો, ડુંગળી ના કટકા એમ એક પછી એક નાખતા જાઓ. આમ બધી સ્ટીક માં મેરીનેટ કરેલ પનીર, કેપ્સીકમ અને ડુંગળી નાખી તૈયાર કરી લ્યો

ત્યારબાદ  ગેસ પર તવી ગરમ કરો એમાં માખણ કે તેલ નાખો ને સ્ટીક ને મૂકી એક બાજુ શેકો થોડું શેકાઈ એટલે એની સાઈડ બદલાવી બીજી બાજુ શેકો,

આમ બધી બાજુ થોડા થોડા ઉથલાવી ને શેકતા જાઓ બધી બાજુ શેકાઈ જાય એટલે તવી પર થી ઉતરી ને સર્વ કરો પનીર ટિક્કા વિથ લીલી ચટણી

paneer tikka recipe in gujarati notes

  • મેરીનેટ કરેલ પનીર,  કેપ્સીકમ અને ડુંગળી ને તમે સ્ટીક ના હોય તો સીધા તવી પર પણ શેકી શકો છો

paneer tikka banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

paneer tikka recipe in gujarati

પનીર ટીકા - પનીર ટીક્કા બનાવવાની રીત - paneer tikka banavani rit - paneer tikka recipe in gujarati - પનીર ટીકા બનાવવાની રીત

પનીર ટીક્કા બનાવવાની રીત | paneer tikka banavani rit | paneer tikka recipe in gujarati | પનીર ટીકા બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે પનીર ટીક્કા બનાવવાની રીત – paneer tikka recipe in gujarati સાથે લીલી ચટણી બનાવવાની રીત શીખીશું, આજ કાલ બધાને ટેસ્ટી તો ખાવું છે પણ એ ટેસ્ટી સાથે હેલ્થી પણ હોવું જોઈએ એટલેકે ઓછા તેલ મસાલા થી તૈયાર કરેલ હોય એવી વાનગી હોવી જોઈએ, તોઆજ આપણે જે પંજાબી શાક માં ભરપૂર માત્રા માં ક્રીમ કાજુ નાખી ને તૈયાર થાય એની જગ્યાએઓછા તેલ માં એક પંજાબી વાનગી બનાવીશું જે સ્વાદ તો પંજાબી વાનગી નો આપશે પણ ક્રીમ મસાલા વગર તૈયાર થશે, તો ચાલો પનીર ટીકા બનાવવાની રીત – paneer tikka banavani rit શીખીએ
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 29 minutes
Total Time: 1 hour 19 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 સ્ટીક

Ingredients

પનીર ટિક્કા બનાવવા માટેની સામગ્રી | paneer tikka ingredients in gujarati

  • 300 ગ્રામ પનીર ના મિડીયમ સાઇઝ ના કટકા
  • 1-2 કેપ્સીકમ ના મિડીયમ સાઇઝ ના કટકા
  • 1-2 ડુંગળી ના મિડીયમ સાઇઝ ના કટકા
  • ½ કપ દહીં ટિંગાડેલું
  • 2 ચમચી શેકેલ બેસન
  • 1 ચમચી તેલ / રાઈ નું તેલ
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી આદુ લસણની પેસ્ટ
  • ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી મરી પાઉડર
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • 1 ચપટી જાયફળ પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • માખણ / તેલ જરૂર મુજબ

લીલી ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ¼ કપ શેકેલ સીંગદાણા
  • 1 ચમચી જીરું
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ¼ કપ ફુદીના ના પાંદડા
  • 2 ચમચી લીંબુનો રસ
  • ½ કપ દહીં
  • 1 ઇંચ આદુનો ટુકડો
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

પનીર ટીક્કા | paneer tikka | paneer tikka recipe | પનીર ટીકા

  • સૌ પ્રથમ આપણે લીલી ચટની બનાવતા શીખીશું ત્યારબાદ પનીર ટીક્કા બનાવતા શીખીશું

લીલી ચટણી બનાવવાની રીત

  • મિક્સર જારમાં શેકેલ સીંગદાણા, જીરું, લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદડા, લીંબુનો રસ, આદુનો ટુકડો અને મીઠું સ્વાદ મુજબ નાખી ને પીસી લ્યો ત્યારબાદ એમાં દહીં નાખી ફરીથી પીસી લ્યો તો તૈયાર છે લીલી ચટણી

પનીર ટિક્કા બનાવવાની રીત

  • પનીર ટિક્કા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં દહીં ટિંગાડેલું, શેકેલ બેસન, તેલ/ રાઈ નું તેલ, ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, મરી પાઉડર, લીંબુનો રસ,જાયફળ પાઉડર અને મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લ્યો,
  • હવે એમાં પનીરના કટકા નાખો એને પણ હલકા હાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ કેપ્સીકમ અને ડુંગળીના કટકા નાખી મિક્સ કરી ઢાંકી ને ફ્રીઝ માં અડધા કલાક થી એક કલાક મૂકો
  • હવે જો લાકડા ની સ્ટીક વાપરતા હો તો એકાદ કલાક પાણી માં પલાળી મૂકવી ફ્રીઝ માં ઓછામાં ઓછા અડધા કલાક મૂક્યા બાદ મેરીનેટ કરેલ  કેપ્સીકમ નો કટકો, પનીર નો કટકો, ડુંગળી ના કટકા એમ એક પછી એક નાખતા જાઓ.આમ બધી સ્ટીક માં મેરીનેટ કરેલ પનીર, કેપ્સીકમ અને ડુંગળી નાખી તૈયાર કરી લ્યો
  • ત્યારબાદ ગેસ પર તવી ગરમ કરો એમાં માખણ કે તેલ નાખોને સ્ટીક ને મૂકી એક બાજુ શેકો થોડું શેકાઈ એટલે એની સાઈડ બદલાવી બીજી બાજુ શેકો,
  • આમ બધી બાજુ થોડા થોડા ઉથલાવી ને શેકતા જાઓ બધી બાજુ શેકાઈ જાય એટલે તવી પર થી ઉતરી ને સર્વકરો પનીર ટિક્કા વિથ લીલી ચટણી

paneer tikka recipe in gujarati notes

  • મેરીનેટ કરેલ પનીર,  કેપ્સીકમ અને ડુંગળી ને તમે સ્ટીકના હોય તો સીધા તવી પર પણ શેકી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

હેલ્થી ચીલા બનાવવાની રીત | Healthy chila banavani rit

ટામેટા ફ્લેવરની સેવ બનાવવાની રીત | tameta flavor ni sev banavani rit | tameta flavor sev recipe in gujarati

સોજીના સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | sandwich dhokla banavani rit | sandwich dhokla recipe in gujarati

સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બટાકાની ચિપ્સ બનાવવાની રીત | batakani chips banavani rit | bataka ni chips recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બટાકાની ચિપ્સ બનાવવાની રીત – batakani chips banavani rit શીખીશું, If you like the recipe do subscribe Shamal’s cooking  YouTube channel on YouTube,  બટાકા ચિપ્સ એવો નાસ્તો છે જે વ્રત ઉપવાસ માં તો ખાતા જ હોઈએ પણ વ્રત ઉપવાસ વગર પણ ખાતા હોઈએ છીએ બજારમાં મળતા ચિપ્સ કરતા સસ્તા, હેલ્થી, ટેસ્ટી અને ક્રિસ્પી બટાકા ચિપ્સ આજ આપણે ઘરે બનાવતા શીખીશું જે એક વખત તૈયાર કરી બાર મહિના સુંધી તરી ને ખાઈ શકાય છે તો ચાલો batakani chips recipe – bataka ni chips banavani rit – bataka ni chips recipe in gujarati શીખીએ.

બટાકાની ચિપ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • બટાકા 1 કિલો
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • ફટકડી
  • તરવા માટે તેલ

બટાકાની ચિપ્સ બનાવવાની રીત | batakani chips banavani rit

બટાકાની ચિપ્સ બનાવવા સૌપ્રથમ એક કિલો બટાકા ને પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ એને છોલી ને પાણી ભરેલા વાસણમાં મૂકતા જાઓ બધા બટાકા ને છોલી લીધા બાદ ચિપ્સ બનાવવાના મશીન થી ના સાવ પાતળી ના ઘણી જાડી ચિપ્સ પાડી લ્યો ને તૈયાર કરેલ ચિપ્સ ને પાણી મા નાખતા જાઓ આમ એક એક બટાકા ને છીણી ને ચિપ્સ બનાવી લ્યો.

હવે ચાર પાંચ પાણી થી અલગ અલગ વાસણમાં ફેરવતા જઈ બરોબર ધોઇ લ્યો ને પાણી બિલકુલ ચોખુ થાય ત્યાં સુધી ધોઇ લેવું જ્યારે પાણી બિલકુલ ચોખું થાય એટલે ચિપ્સ પાણીમાં ડૂબી એટલા પાણી માં ચિપ્સ નાખી દયો હવે ફટકડી ને ચાર પાંચ વખત ગોળ ગોળ ચિપ્સ વાળા પાણી માં ફેરવી લ્યો.

હવે ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ લીટર પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં ફટકડી ને ચાર પાંચ વખત ફેરવી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો હવે એમાં પાણીમાં રાખેલ ચિપ્સ ને ચારણી માં કાઢી ગરમ પાણી માં નાખી બે મિનિટ પછી ઝારા થી ઉથલાવી લ્યો ત્યાર બાદ બીજી બે મિનિટ પછી ઉથલાવી લ્યો.

ચાર મિનિટ પછી એકાદ ચિપ્સ લઈ ચેક કરી જો આરામ થી આંગળી ના નખ ને દબાવતા આરામ થી કાપો પડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને ઘર માં પંખા નીચે કપડા પર એક એક કરી ને સૂકવી લ્યો,

એક બે દિવસ માં ચિપ્સ સુકાઈ જાય ત્યાર બાદ મોટા વાસણમાં મૂકી બે ત્રણ કલાક તડકા માં મૂકી દયો ત્યાર બાદ ડબ્બામાં ભ્રી બરોબર પેક કરી લ્યોને જ્યારે પણ બટાકા ચિપ્સ ખાવી હોય ત્યારે તેલ માં તરી ને મજા લ્યો બટાકા ચિપ્સ.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકવેલા ચિપ્સ થોડા થોડા નાખી ને તરી લ્યો તરેલા ચિપ્સ પર લાલ મરચાનો પાઉડર છાંટી અથવા મનપસંદ મસાલા છાંટી મજા લ્યો બટાકા ચિપ્સ.

bataka ni chips recipe in gujarati notes

  • આ ચિપ્સ બનાવવા મિડીયમ સાઇઝ ના નવા બટાકા લેવા
  • બટાકા ની ચિપ્સ માંથી સ્ટાર્ચ ધોઇ ને કાઢી લેવું
  • ચિપ્સ ને ઘરમાં અથવા તડકામાં સૂકવી શકો છો
  • જો તમારા પાસે નાનું વાસણ હોય તો બે ત્રણ ભાગ માં ચિપ્સ ને બાફવી

batakani chips recipe | bataka ni chips recipe | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shamal’s cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

bataka ni chips banavani rit | bataka ni chips recipe in gujarati

બટાકાની ચિપ્સ બનાવવાની રીત - batakani chips banavani rit - batakani chips recipe - bataka ni chips recipe - bataka ni chips banavani rit - bataka ni chips recipe in gujarati

બટાકાની ચિપ્સ બનાવવાની રીત | batakani chips banavani rit | batakani chips recipe | bataka ni chips recipe | bataka ni chips banavani rit | bataka ni chips recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બટાકાની ચિપ્સ બનાવવાની રીત – batakani chips banavani rit શીખીશું, બટાકા ચિપ્સ એવો નાસ્તો છે જે વ્રત ઉપવાસ માં તોખાતા જ હોઈએ પણ વ્રત ઉપવાસ વગર પણ ખાતા હોઈએ છીએ બજારમાં મળતા ચિપ્સ કરતા સસ્તા, હેલ્થી, ટેસ્ટી અને ક્રિસ્પી બટાકા ચિપ્સ આજ આપણે ઘરેબનાવતા શીખીશું જે એક વખત તૈયાર કરી બાર મહિના સુંધી તરી ને ખાઈ શકાય છે તો ચાલો batakani chips recipe – bataka ni chips banavani rit – bataka ni chips recipe in gujarati શીખીએ
2 from 4 votes
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Resting time: 1 day
Total Time: 1 day 50 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 મોટી તપેલી
  • 1 વેફર મશીન

Ingredients

બટાકાની ચિપ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કિલો બટાકા
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • ફટકડી
  • તરવા માટે તેલ

Instructions

બટાકાની ચિપ્સ | batakani chips | batakani chips | bataka ni chips | bataka ni chips recipe

  • બટાકાની ચિપ્સ બનાવવા સૌપ્રથમ એક કિલો બટાકા ને પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ એને છોલી ને પાણી ભરેલા વાસણમાં મૂકતા જાઓ બધા બટાકા ને છોલી લીધા બાદ ચિપ્સ બનાવવાના મશીન થી ના સાવ પાતળી ના ઘણી જાડી ચિપ્સ પાડી લ્યો ને તૈયાર કરેલ ચિપ્સ નેપાણી મા નાખતા જાઓ આમ એક એક બટાકા ને છીણી ને ચિપ્સ બનાવી લ્યો.
  • હવે ચાર પાંચ પાણી થી અલગ અલગ વાસણમાં ફેરવતા જઈ બરોબર ધોઇ લ્યો ને પાણી બિલ કુલ ચોખુ થાય ત્યાં સુધી ધોઇ લેવું જ્યારે પાણી બિલકુલ ચોખું થાય એટલે ચિપ્સ પાણીમાં ડૂબી એટલા પાણીમાં ચિપ્સ નાખી દયો હવે ફટકડી ને ચાર પાંચ વખત ગોળ ગોળ ચિપ્સ વાળા પાણી માં ફેરવી લ્યો.
  • હવે ગેસ પર એક મોટા વાસણમાં બે ત્રણ લીટર પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે તેમાં ફટકડીને ચાર પાંચ વખત ફેરવી લ્યો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો હવે એમાં પાણીમાંરાખેલ ચિપ્સ ને ચારણી માં કાઢી ગરમ પાણી માં નાખી બે મિનિટ પછી ઝારા થી ઉથલાવી લ્યો ત્યાર બાદ બીજી બે મિનિટ પછી ઉથલાવી લ્યો.
  • ચાર મિનિટ પછી એકાદ ચિપ્સ લઈ ચેક કરી જો આરામ થી આંગળી ના નખ ને દબાવતા આરામ થી કાપો પડી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ઝારા થી કાઢી લ્યો અને ઘર માં પંખા નીચે કપડા પર એક એક કરી ને સૂકવી લ્યો,
  • એક બે દિવસ માં ચિપ્સ સુકાઈ જાય ત્યાર બાદ મોટા વાસણમાં મૂકી બે ત્રણ કલાક તડકા માં મૂકી દયો ત્યાર બાદ ડબ્બામાં ભ્રી બરોબર પેક કરી લ્યોને જ્યારે પણ બટાકા ચિપ્સ ખાવી હોય ત્યારે તેલ માં તરી ને મજા લ્યો બટાકા ચિપ્સ.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સૂકવેલા ચિપ્સ થોડા થોડા નાખી ને તરી લ્યો તરેલા ચિપ્સ પર લાલ મરચાનો પાઉડર છાંટી અથવા મન પસંદ મસાલા છાંટી મજા લ્યો બટાકા ચિપ્સ.

bataka ni chips recipe in gujarati notes

  • આ ચિપ્સ બનાવવા મિડીયમ સાઇઝ ના નવા બટાકા લેવા
  • બટાકાની ચિપ્સ માંથી સ્ટાર્ચ ધોઇ ને કાઢી લેવું
  • ચિપ્સને ઘરમાં અથવા તડકામાં સૂકવી શકો છો
  • જો તમારા પાસે નાનું વાસણ હોય તો બે ત્રણ ભાગ માં ચિપ્સ ને બાફવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દહીં બનાવવાની રીત | dahi banavani rit | dahi recipe in gujarati

વટાણા બટાકા નુ શાક બનાવવાની રીત| vatana batata nu shaak banavani rit | vatana batata nu shaak recipe in gujarati

કાજુ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | kaju gathiya nu shaak banavani rit | kaju gathiya nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.