Home Blog Page 57

ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રીત | Farali Fruit Custard banavani rit | Farali Fruit Custard recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રીત – Farali Fruit Custard banavani rit શીખીશું. હા તમે બરોબર વાંચ્યું ફરાળી ફ્રુટ કસ્ટર્ડ, If you like the recipe do subscribe Chef Ranveer Brar  YouTube channel on YouTube , અત્યાર સુંધી ફ્રુટ કસ્ટર્ડ ઘણી પ્રકારના બનાવ્યા હસે પણ એ વ્રત ઉપવાસ માં નથી ખાઈ શકતા પણ આજ આપણે ઘરે વ્રત ઉપવાસમાં બનાવી ને ખાઈ શકાય એવા ને ખૂબ જ ટેસ્ટી ને સરળ રીતે Farali Fruit Custard recipe in gujarati શીખીએ.

ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • પીસેલા સાબુદાણા નો પાઉડર 2 ચમચી
  • વેનીલા એસેન્સ 1 ચમચી
  • કેસર ના તાંતણા 15-20
  • ખાંડ 3-4 ચમચી
  • માખણ 1 ચમચી
  • સફરજન ½ નાના કટકા કરેલ
  • કેળા 1 ના કટકા કરેલ
  • નાશપતિ ½ ના કટકા કરેલ
  • દ્રાક્ષ 10-15 ના કટકા કરેલ

ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રીત

ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સાબુદાણા નાખો ને પીસી ને પાઉડર કરી લ્યો ત્યાર બાદ એક ચપટી મીઠું નાખી ફરીથી બરોબર પીસી ને પાઉડર કરી લ્યો ને ઝીણી ચારણી થી ચાળી લ્યો ને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ લ્યો એમાં થી એક કપ દૂધ અલગ કરી લ્યો ને બાકી નું દૂધ ગરમ કરવા મૂકો અલગ કરેલ દૂધ માં પીસી ને રાખેલ સાબુદાણા પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો.

દૂધ ઊકળવા લાગે એટલે ગેસ મિડીયમ કરી નાખો ને દૂધ પોણા ભાગ નું રહે ત્યાં સુંધી ઉકળવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી તરીયા માં ચોંટે નહિ દૂધ ઉકાળી ને પોણા ભાગ નું થાય એટલે એમાં કેસરના તાંતણા અને વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ બે ચમચી સાબુદાણા પલાળેલા મિશ્રણ ના નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દયો.

પાંચ મિનિટ ઉકાળ્યા પછી ફરીથી બે ત્રણ ચમચી સાબુદાણા વાળુ મિશ્રણ નાખી નાખી બરોબર મિક્સ કરો ને પાંચ મિનિટ ઉકળવા દયો પાંચ મિનિટ પછી ફરી બાકી રહેલ મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ ઉકાળો ને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી બ્લેન્ડર થી પીસી ને સ્મુથ કરી લ્યો ( બ્લેન્ડર ફેરવવું ઓપ્શનલ છે) બાદ ફરીથી ધીમો ગેસ ચાલુ કરી નાખો.

હવે એમાં ખાંડ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઉકળવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને બીજા વાસણમાં કાઢી લ્યો ને એમાં માખણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઠંડુ કરી લ્યો કસ્ટર્ડ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં મૂકી બિલકુલ ઠંડુ ને ચિલ્ડ કરવા મૂકો.

ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રીત

સર્વિંગ બાઉલ માં જે સફરજન ના કટકા, કેળા ના કટકા, નાસપતિ ના કટકા નાખો ઉપર ઠંડુ કરેલ કસ્ટર્ડ નાખો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ થી ગાર્નિશ કરી મજા લ્યો ફરાળી ફ્રુટ કસ્ટર્ડ.

Farali Fruit Custard recipe in gujarati notes

અહી તમે તમારી પસંદ ના ફ્રુટ ના કટકા નાખી શકો છો પણ ધ્યાન રહે ફ્રુટ ખાટા ના હોય.

કસ્ટર્ડ ઘટ્ટ કે પાતળું તમારી પસંદ મુજબ રાખી શકો છો.

મીઠાસ પણ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

Farali Fruit Custard banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Ranveer Brar ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Farali Fruit Custard recipe in gujarati

ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રીત - Farali Fruit Custard banavani rit - Farali Fruit Custard recipe in gujarati

ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રીત | Farali Fruit Custard banavani rit | Farali Fruit Custard recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રીત – Farali Fruit Custard banavani rit શીખીશું. હા તમે બરોબર વાંચ્યું ફરાળી ફ્રુટ કસ્ટર્ડ,અત્યાર સુંધી ફ્રુટ કસ્ટર્ડ ઘણી પ્રકારના બનાવ્યા હસે પણ એ વ્રત ઉપવાસ માંનથી ખાઈ શકતા પણ આજ આપણે ઘરે વ્રત ઉપવાસમાં બનાવી ને ખાઈ શકાય એવા ને ખૂબ જ ટેસ્ટીને સરળ રીતે Farali Fruit Custard recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 લીટર ફૂલક્રીમ દૂધ
  • 2 ચમચી પીસેલા સાબુદાણા નો પાઉડર
  • 1 ચમચી વેનીલા એસેન્સ
  • 15-20 કેસરના તાંતણા
  • 3-4 ચમચી ખાંડ
  • 1 ચમચી માખણ
  • ½ સફરજન નાના કટકા કરેલ
  • 1 કેળા ના કટકા કરેલ
  • ½ નાશપતિ ના કટકા કરેલ
  • 10-15 દ્રાક્ષ ના કટકા કરેલ

Instructions

ફરાળી ફ્રુટ કસ્ટર્ડ | Farali Fruit Custard | Farali Fruit Custard recipe

  • ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં સાબુદાણા નાખો ને પીસી ને પાઉડર કરી લ્યો ત્યાર બાદ એક ચપટી મીઠું નાખી ફરીથી બરોબર પીસી ને પાઉડર કરી લ્યો ને ઝીણી ચારણી થી ચાળી લ્યો ને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ લ્યો એમાં થી એક કપ દૂધ અલગ કરી લ્યો ને બાકી નુંદૂધ ગરમ કરવા મૂકો અલગ કરેલ દૂધ માં પીસી ને રાખેલ સાબુદાણા પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો.
  • દૂધ ઊકળવા લાગે એટલે ગેસ મિડીયમ કરી નાખો ને દૂધ પોણા ભાગ નું રહે ત્યાં સુંધી ઉકળવા દયોને વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી તરીયા માં ચોંટે નહિ દૂધ ઉકાળી ને પોણા ભાગ નું થાયએટલે એમાં કેસરના તાંતણા અને વેનીલા એસેન્સ નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ બે ચમચી સાબુદાણા પલાળેલા મિશ્રણ ના નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દયો.
  • પાંચ મિનિટ ઉકાળ્યા પછી ફરીથી બે ત્રણ ચમચી સાબુદાણા વાળુ મિશ્રણ નાખી નાખી બરોબર મિક્સ કરો ને પાંચ મિનિટ ઉકળવા દયો પાંચ મિનિટ પછી ફરી બાકી રહેલ મિશ્રણ નાખી બરોબર મિક્સ કરી પાંચ સાત મિનિટ ઉકાળો ને પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી બ્લેન્ડર થી પીસી ને સ્મુથ કરી લ્યો ( બ્લેન્ડર ફેરવવું ઓપ્શનલ છે) બાદ ફરીથી ધીમો ગેસ ચાલુ કરી નાખો.
  • હવે એમાં ખાંડ નાખી મિક્સ કરી પાંચ મિનિટ ઉકળવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને બીજા વાસણમાં કાઢી લ્યો ને એમાં માખણ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઠંડુ કરી લ્યો કસ્ટર્ડ ઠંડુ થાય એટલે ફ્રીઝ માં મૂકી બિલકુલ ઠંડુ ને ચિલ્ડ કરવા મૂકો.

ફરાળી ફ્રુટ કસ્ટર્ડ બનાવવાની રીત

  • સર્વિંગ બાઉલ માં જે સફરજન ના કટકા, કેળા ના કટકા, નાસપતિ ના કટકા નાખો ઉપર ઠંડુ કરેલ કસ્ટર્ડ નાખો ને ઉપર ડ્રાય ફ્રુટ ની કતરણ થી ગાર્નિશ કરી મજા લ્યો ફરાળી ફ્રુટ કસ્ટર્ડ.

Farali Fruit Custard recipe in gujarati notes

  • અહી તમે તમારી પસંદ ના ફ્રુટ ના કટકા નાખી શકો છો પણ ધ્યાન રહે ફ્રુટ ખાટા ના હોય
  • કસ્ટર્ડ ઘટ્ટ કે પાતળું તમારી પસંદ મુજબ રાખી શકો છો
  • મીઠાસ પણ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

શિંગોડા ના લોટ નો શીરો | singoda na lot no shiro |singoda na lot no shiro recipe in gujarati

ફરાળી આલું ટીક્કી બનાવવાની રીત | farali aloo aloo tikki banavani rit | farali aloo aloo tikki recipe in gujarati

રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati | rajgira ni puri banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત | Fudina limbu sirap ane sharabat banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત – Fudina limbu sirap ane sharabat banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Poonam’s Kitchen YouTube channel on YouTube , આ શરબત નો સીરપ એક વખત તૈયાર કરી રાખો ને મહિના સુંધી મજા લઇ શકો છો, ફુદીના શરબત , ફુદીના લીંબુ સોડા શરબત કે આઈસ ગોલા માં પણ ઉપયોગ કરી શકો છો તો ચાલો Fudina limbu sirap ane sharabat recipe in gujarati શીખીએ.

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • ફુદીના ના પાંદડા 1 ¼ કપ
  • ખાંડ 2 કપ
  • સંચળ 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • લીંબુનો રસ ½ કપ
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • ગ્રીન ફુડ કલર ⅛ ચમચી ( ઓપ્શનલ છે )
  • પાણી ½ + ½ + ½  કપ

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવા સૌપ્રથમ ફુદીના ના પાંદડા સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને નિતારી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી અડધો kp ઠંડુ પાણી નાખી જાર બંધ કરી ને પીસી ને સ્મૂથ પ્યુરી બનાવી લ્યો,

ત્યાર બાદ ફુદીના ની પ્યુરી ને ગરણી થી ગાળી લ્યો ને જાર માં બીજો અડધો કપ પાણી નાખી મિક્સ કરી એને પણ ગાળી લ્યો અને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ નાખો સાથે અડધો કપ પાણી નાખી ગેસ ચાલુ કરી લ્યો અને ખાંડ ને હલાવી ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં ફુદીના ની પ્યુરી નાખી ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો ને પ્યુરી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં સંચળ, મીઠું, શેકેલ જીરું પાઉડર અને ગ્રીન ફુડ કલર નાખી બરોબર મિક્સ કરી લ્યો

ત્યાર બાદ ગેસ મીડીયમ કરી હલાવતા રહી દસ મિનિટ ચડાવી લ્યો ને દસ મિનિટ પછી મિશ્રણ થોડું ચિકાસ પડતું લાગે એટલે ગેસ બંધ કરી પાંચ મિનિટ એક બાજુ મૂકો,

 ત્યાર બાદ એમાં ગરણી થી ગાળી ને કડાઈ માં નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થાય એટલે બોટલ માં ભરી લ્યો તો તૈયાર છે ફુદીના લીંબુ સીરપ.

ફુદીના લીંબુ શરબત બનાવવા સૌ પ્રથમ એક ગ્લાસ માં બરફ ના ટુકડા નાખો એના પર બે ત્રણ ચમચી તૈયાર કરેલ સીરપ નાખો સાથે ઠંડુ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ફુદીના ના પાંદડા અને લીંબુની સ્લાઈસ મૂકી ને મજા લ્યો  ફુદીના લીંબુ શરબત.

Fudina limbu sirap ane sharabat recipe in gujarati notes

અહી આપણે ખાંડ ની ચાસણી નથી બનાવવાની માત્ર આંગળી માં ચિકાસ લાગે એટલી જ ચડાવવાની છે.

આ સીરપ ને તમે ક્રશ કરેલ બરફ પર નાખી ને પણ સોરબા તરીકે પણ મજા લઈ શકો છો.

Fudina limbu sirap ane sharabat banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Fudina limbu sirap ane sharabat recipe in gujarati

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત - Fudina limbu sirap ane sharabat banavani rit - Fudina limbu sirap ane sharabat recipe in gujarati

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત | Fudina limbu sirap ane sharabat banavani rit | Fudina limbu sirap ane sharabat recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત – Fudina limbu sirap ane sharabat banavani rit શીખીશું, આ શરબત નો સીરપ એક વખત તૈયાર કરી રાખો ને મહિના સુંધી મજા લઇ શકો છો,ફુદીના શરબત , ફુદીના લીંબુ સોડા શરબત કે આઈસ ગોલામાં પણ ઉપયોગ કરી શકો છો તો ચાલો Fudina limbu sirap ane sharabat recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ¼ કપ ફુદીના ના પાંદડા
  • 2 કપ ખાંડ
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી મીઠું
  • ½ કપ લીંબુનો રસ
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ચમચી ગ્રીન ફુડ કલર ( ઓપ્શનલ છે )
  • 1 ½ કપ પાણી

Instructions

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત | Fudina limbu sirap ane sharabat banavani rit | Fudina limbu sirap ane sharabat recipe in gujarati

  • ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવા સૌપ્રથમ ફુદીના ના પાંદડા સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને નિતારી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી અડધો કપ ઠંડુ પાણી નાખી જાર બંધ કરીને પીસી ને સ્મૂથ પ્યુરી બનાવી લ્યો,
  • ત્યારબાદ ફુદીના ની પ્યુરી ને ગરણી થી ગાળી લ્યો ને જાર માં બીજો અડધો કપ પાણી નાખી મિક્સ કરી એને પણ ગાળી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ નાખો સાથે અડધો કપ પાણી નાખી ગેસ ચાલુ કરી લ્યો અને ખાંડ ને હલાવી ને ઓગળી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં ફુદીના ની પ્યુરી નાખી ઉકાળવા લાગે ત્યાં સુંધી હલાવતા રહો ને પ્યુરી ઉકળવા લાગે એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં સંચળ, મીઠું, શેકેલ જીરું પાઉડર અને ગ્રીન ફુડ કલર નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • ત્યારબાદ ગેસ મીડીયમ કરી હલાવતા રહી દસ મિનિટ ચડાવી લ્યો ને દસ મિનિટ પછી મિશ્રણ થોડું ચિકાસ પડતું લાગે એટલે ગેસ બંધ કરી પાંચ મિનિટ એક બાજુ મૂકો,
  •  ત્યાર બાદ એમાં ગરણી થી ગાળી ને કડાઈમાં નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને મિશ્રણ ને ઠંડુ થાય એટલે બોટલ માં ભરી લ્યો તોતૈયાર છે ફુદીના લીંબુ સીરપ.
  • ફુદીનાલીંબુ શરબત બનાવવા સૌ પ્રથમ એક ગ્લાસ માં બરફ ના ટુકડા નાખો એના પર બે ત્રણ ચમચી તૈયારકરેલ સીરપ નાખો સાથે ઠંડુ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ફુદીના ના પાંદડા અનેલીંબુની સ્લાઈસ મૂકી ને મજા લ્યો  ફુદીના લીંબુ શરબત.

Fudina limbu sirap ane sharabat recipe in gujarati notes

  • અહી આપણે ખાંડ ની ચાસણી નથી બનાવવાની માત્ર આંગળી માં ચિકાસ લાગે એટલી જ ચડાવવાની છે
  • આ સીરપને તમે ક્રશ કરેલ બરફ પર નાખી ને પણ સોરબા તરીકે પણ મજા લઈ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મેંગો મસ્તાની બનાવવાની રીત | Mango mastani banavani rit | Mango mastani recipe in gujarati

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe

જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત | Jeera soda sarbat premix banavani rit

સતુ નો શરબત બનાવવાની સરળ રીત | Sattu sharbat recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ બનાવવાની રીત | Ghau na bataka stuffing rolls banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ બનાવવાની રીત – Ghau na bataka stuffing rolls banavani rit શીખીશું, If you like the recipe do subscribe Suvidha Net Rasoi  YouTube channel on YouTube ,આ રોલ્સ તમને ભજીયા, સમોસા કરતા પણ વધારે ટેસ્ટી લાગશે અને બનાવવા એકદમ સરળ અને ઝડપી છે, એક વખત બનાવશો તો વારંવાર બનાવવાની ઈચ્છા થશે તો ચાલો બટાકા ના સ્ટફિંગ વાળા ઘઉંના લોટ ના રોલ્સ બનાવવાની રીત – Ghau bataka stuffing rolls recipe in gujarati શીખીએ.

ઘઉંનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • સોજી 2 -3 ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 4-5 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

બટાકાનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • બાફેલા બટાકા 3-4
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • શેકલે જીરું પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ બનાવવાની રીત

આજ સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ બટાકાનું સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ બને વડે બટાકા ના સ્ટફિંગ વાળા ઘઉંના લોટ ના રોલ્સ બનાવવાની રીત શીખીશું

ઘઉંનો લોટ બાંધવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા,અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ માંથી ત્રણ ચાર ચમચી મિશ્રણ અલગ વાટકા કાઢી લ્યો અને બાકી ના લોટ માં થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને એક બાજુ મૂકો

હવે વાટકામાં કાઢેલ લોટ માં પા ચમચી હળદર નાખી ને મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ને ભજીયા માટેના લોટ જેવું પાતળું મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકો

બટાકાનું સ્ટફિંગ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, લીલા મરચા સુધારેલા, ચાર્ટ મસાલો, ગરમ મસાલો લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી ચાખી ને ચેક કરી લ્યો ને જરૂર મુજબ ની સામગ્રી નાખી સ્ટફિંગ તૈયાર કરી લ્યો

બટાકા ના સ્ટફિંગ વાળા ઘઉંના લોટ ના રોલ્સ બનાવવાની રીત

હવે બાંધેલા લોટ ના બે સરખા ભાગ કરી લ્યો અથવા એક જ મોટો લુવો બનાવી લ્યો  ને કોરા લોટ ની મદદ થી રોટલી થી થોડો જાડી રોટલી વણી લ્યો એના પર બટાકા નું સ્ટફિંગ એક સરખું લગાવી દયો

ત્યાર બાદ એક બાજુ થી રોલ બનાવતા જાઓ આખો રોલ બરોબર ટાઈટ બનાવી લીધા બાદ આંગળી ના ટેરવા જેટલા અંતરે ચાકુથી કાપા પાડી લ્યો અને એક એક રોલ ને હથેળી વડે થોડા દબાવી ને ચપટા કરી લ્યો (આમ જો બે લુવા કરેલ હોય તો બને ને તૈયાર કરી રોલ બનાવી લેવા )

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એક એક રોલ ને વાટકામાં તૈયાર કરેલ ઘઉંના લોટ ના મિશ્રણ માં બોળી ને તેલ માં નાખતા જાઓ આમ એક વખત માં જેટલા સમાય એટલા રોલ તરવા નાખો ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો,

 ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો ને બીજા રોલ ડીપ કરી તરવા નાખો આમ બધા રોલ ને તરી લ્યો ને સોસ કે ચટણી સાથે સર્વ કરો બટાકા ના સ્ટફિંગ વાળા ઘઉંના લોટ ના રોલ્સ

Ghau bataka stuffing rolls recipe in gujarati notes

અહી તમે રોલ ને ઘઉંના મિશ્રણ માં બોળી ને ગરમ તેલ લગાવેલ તવી પર મીડીયમ તાપે શેકી પણ શકો છો

સ્ટફિંગ માં તમે તમારી પસંદ ની સ્ટફિંગ બનાવી ને પણ આ રોલ્સ તૈયાર કરી શકો છો

Ghau na bataka stuffing rolls banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Ghau bataka stuffing rolls recipe in gujarati

ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ બનાવવાની રીત - Ghau na bataka stuffing rolls banavani rit - Ghau bataka stuffing rolls recipe in gujarati

ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ બનાવવાની રીત | Ghau na bataka stuffing rolls banavani rit | Ghau bataka stuffing rolls recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ બનાવવાની રીત – Ghau na bataka stuffing rolls banavani rit શીખીશું, આ રોલ્સ તમને ભજીયા, સમોસા કરતા પણ વધારે ટેસ્ટી લાગશે અને બનાવવા એકદમ સરળ અને ઝડપી છે, એક વખત બનાવશો તો વારંવાર બનાવવાની ઈચ્છાથશે તો ચાલો બટાકા ના સ્ટફિંગ વાળા ઘઉંના લોટ ના રોલ્સ બનાવવાની રીત – Ghau bataka stuffing rolls recipe in gujarati શીખીએ.
4.25 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

ઘઉંનો લોટ બાંધવા માટેની સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • 2 -3 ચમચી સોજી
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • 4-5 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • 2-3 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

બટાકાનું સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 3-4 બાફેલા બટાકા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી શેકલે જીરું પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ | Ghau na bataka stuffing rolls | Ghau bataka stuffing rolls recipe

  • આજ સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ બાંધવાની રીત શીખીશું ત્યારબાદ બટાકાનું સ્ટફિંગ બનાવવાની રીત શીખીશું ત્યારબાદ બને વડે બટાકા ના સ્ટફિંગ વાળા ઘઉંના લોટ ના રોલ્સ બનાવવાની રીત શીખીશું

ઘઉંનો લોટ બાંધવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સોજી, સ્વાદ મુજબ મીઠું, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા,અને તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને તૈયાર મિશ્રણ માંથી ત્રણ ચાર ચમચી મિશ્રણઅલગ વાટકા કાઢી લ્યો અને બાકી ના લોટ માં થોડું થોડુ પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને એક બાજુ મૂકો
  • હવે વાટકામાં કાઢેલ લોટ માં પા ચમચી હળદર નાખી ને મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી ને ભજીયા માટેના લોટ જેવું પાતળું મિશ્રણ તૈયાર કરી એક બાજુ મૂકો

બટાકાનું સ્ટફિંગ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું પાઉડર, લીલા મરચા સુધારેલા, ચાર્ટ મસાલો, ગરમ મસાલો લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી ચાખી ને ચેક કરી લ્યો ને જરૂર મુજબ ની સામગ્રી નાખી સ્ટફિંગ તૈયાર કરી લ્યો

બટાકાના સ્ટફિંગ વાળા ઘઉંના લોટ ના રોલ્સ બનાવવાની રીત

  • હવે બાંધેલા લોટ ના બે સરખા ભાગ કરી લ્યો અથવા એક જ મોટો લુવો બનાવી લ્યો  ને કોરા લોટ ની મદદ થી રોટલી થી થોડો જાડી રોટલી વણી લ્યો એના પર બટાકા નુંસ્ટફિંગ એક સરખું લગાવી દયો
  • ત્યારબાદ એક બાજુ થી રોલ બનાવતા જાઓ આખો રોલ બરોબર ટાઈટ બનાવી લીધા બાદ આંગળી ના ટેરવા જેટલાઅંતરે ચાકુથી કાપા પાડી લ્યો અને એક એક રોલ ને હથેળી વડે થોડા દબાવી ને ચપટા કરી લ્યો (આમ જો બે લુવા કરેલ હોય તોબને ને તૈયાર કરી રોલ બનાવી લેવા )
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એક એક રોલ ને વાટકામાં તૈયાર કરેલ ઘઉંના લોટ ના મિશ્રણ માં બોળી ને તેલ માં નાખતા જાઓ આમ એક વખત માં જેટલા સમાય એટલા રોલ તરવા નાખો ને બને બાજુ ગોલ્ડન તરી લ્યો,
  •  ત્યાર બાદ તેલ માંથી કાઢી લ્યો નેબીજા રોલ ડીપ કરી તરવા નાખો આમ બધા રોલ ને તરી લ્યો ને સોસ કે ચટણી સાથે સર્વ કરો બટાકાના સ્ટફિંગ વાળા ઘઉંના લોટ ના રોલ્સ

Ghau bataka stuffing rolls recipe in gujarati notes

  • અહી તમે રોલ ને ઘઉંના મિશ્રણ માં બોળી ને ગરમ તેલ લગાવેલ તવી પર મીડીયમ તાપે શેકી પણ શકો છો
  • સ્ટફિંગમાં તમે તમારી પસંદ ની સ્ટફિંગ બનાવી ને પણ આ રોલ્સ તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત | Uttapam sandwich banavani rit | Uttapam sandwich recipe in gujarati

જુવાર ની દાલ બાટી બનાવવાની રીત | juvar ni dal bati banavani rit

દાબેલીનો મસાલો બનાવવાની રીત | dabeli no masalo banavani rit | dabeli masala recipe in gujarati | kacchi dabeli masala

મકાઈ ના લોટ ના ઢોકળા બનાવવાની રીત | makai na lot na dhokla banavani rit | makai na lot na dhokla recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit | gulkand recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ગુલકંદ બનાવવાની રીત – gulkand banavani rit શીખીશું. આજ સુંધી માં સૌથી વધારે ગુલકંદ નાગરવેલ ના પાન સાથે મીઠા પાંદ માં જ ખાધું હસે, પણ આ સિવાય પણ ગુલકંદ અલગ અલગ રીતે ઉપયોગી છે, If you like the recipe do subscribe  Suman’z Food Factory YouTube channel on YouTube , અને પેટ ની ગરમી દૂર કરવા ખૂબ ઉપયોગી થાય છે. આજ દિવસ સુધી ક્યારેય જો ગુલકંદ ની જરૂર પડી હસે ત્યારે બજારમાં મળતા તૈયાર ગુલકંદ નો ઉપયોગ કરેલ હસે , આજ આપણે ઘરે માત્ર બે સામગ્રી થી ને પંદર વીસ મિનિટ આપી શુદ્ધ ગુલકંદ બનાવતા શીખીશું તો ચાલો gulkand recipe in gujarati શીખીએ.

ગુલકંદ બનાવવા જરૂરી સામગ્રી

  • દેશી ગુલાબી ગુલાબ ની પાંખડીઓ 100 ગ્રામ
  • સાકર નો પાઉડર 200 ગ્રામ

ગુલકંદ બનાવવાની રીત

ગુલકંદ બનાવવા સૌપ્રથમ દેશી ગુલાબી ગુલાબ માંથી પાંદડીઓ કાઢી લ્યો ને ખરાબ પાંદડી અલગ કરી નાખો ને સાફ કરી લ્યો, ત્યાર બાદ એક બે પાણીથી બરોબર ધોઇ લ્યો જેથી કોઈ કચરો હોય તો એ નીકળી જાય અને ચારણીમાં કાઢી લ્યો.

ત્યાર બાદ પંખા નીચે સાફ ને ચોખૂ કોટન નું કપડું પાથરી લ્યો એના પર ગુલાબ ની પાંદડીઓ ફેલાવી ને પાણી સુકાવી લ્યો થોડી થોડી વારે કપડા થી પાંદડી ઓને ફેરવી ફેરવી ને સુઆકવી લ્યો જેથી પાંદડીઓ માં પાણી ના રહી જાય. જો ગુલાબ ની પાંદડીઓ સાવ સુકાઈ જાય એટલે એક વાસણમાં ભરી લ્યો

હવે સાકર ને ખંડણી ધસ્તા થી ફૂટી ને પાઉડર કરી લ્યો અથવા મિક્સર માં ફેરવી ને પાઉડર તૈયાર કરી લ્યો અને સાથે કાંચ ની બરણી ને સાફ કરી ને તૈયાર કરી લ્યો

હવે હાથ માં થોડા ગુલાબ ના પાંદડા લ્યો ને સાથે સાકાર પાઉડર લઈ હથેળી વડે મસળી લ્યો ને મસડેલ પાંદડી ને કાચ ની બરણી માં નાખતા જાઓ આમ થોડા થોડા કરી બધા ગુલાબ ના પાંદડા અને સાકર પાઉડર ને મસળી લ્યો ને બરણી માં ભરી લ્યો

ત્યારબાદ કાચ ની બરણી ને ઢાંકણ બંધ કરી તડકામાં મૂકો ને બીજા દિવસે સાફ કોરી  ચમચીથી હલાવી લ્યો ને ફરીથી તડકામાં મૂકી દયો ફરી ત્રીજા દિવસે સાફ ચમચી થી હલાવી લ્યો ને ફરી બંધ કરી તડકા માં મૂકો

આમ છ સાત દિવસ સુંધી એકાદ વખત સાફ ચમચીથી હલાવતા રહી તડકામાં મૂકવું સાત દિવસ માં ગુલાબ ને સાકાર બરોબર મિક્સ થઈ જસે ને ગુલકંદ તૈયાર થઈ જસે તો તૈયાર છે ગુલકંદ

gulkand recipe in gujarati notes

અહી ખાસ દેશી ગુલાબ લેવા એમાંથી જ સારી જાત નું ગુલકંદ બનશે.

જો ગુલકંદ બરોબર મીઠું બનાવવું હોય તો એક ભાગ ગુલાબ ની પાંદડી ને બે ભાગ સાકર પાઉડર લેવો ને જો મીઠાસ ઓછી જોઈએ તો એક ભાગ ગુલાબ ની પાંખડી અને એક ભાગ કે સ્વા ભાગ સાકર પાઉડર પણ વાપરી શકો છો.

gulkand banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suman’z Food Factory ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gulkand recipe in gujarati

ગુલકંદ બનાવવાની રીત - gulkand recipe - gulkand banavani rit - gulkand recipe in gujarati

ગુલકંદ બનાવવાની રીત | gulkand recipe | gulkand banavani rit | gulkand recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ગુલકંદ બનાવવાની રીત – gulkand banavani rit શીખીશું. આજ સુંધી માં સૌથી વધારે ગુલકંદ નાગરવેલ ના પાન સાથે મીઠા પાંદ માં જ ખાધુંહસે, પણ આ સિવાય પણ ગુલકંદ અલગ અલગ રીતે ઉપયોગી છે, અને પેટ ની ગરમી દૂર કરવા ખૂબ ઉપયોગી થાયછે. આજ દિવસ સુધી ક્યારેય જો ગુલકંદ ની જરૂર પડી હસે ત્યારે બજારમાંમળતા તૈયાર ગુલકંદ નો ઉપયોગ કરેલ હસે , આજ આપણે ઘરે માત્ર બેસામગ્રી થી ને પંદર વીસ મિનિટ આપી શુદ્ધ ગુલકંદ બનાવતા શીખીશું તો ચાલો gulkand recipe in gujarati શીખીએ.
3.67 from 3 votes
Prep Time: 20 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 થાળી
  • 1 કાંચ ની બરણી

Ingredients

ગુલકંદ બનાવવા જરૂરી સામગ્રી

  • 100 ગ્રામ દેશી ગુલાબી ગુલાબ ની પાંખડીઓ
  • 200 ગ્રામ સાકરનો પાઉડર

Instructions

ગુલકંદ | gulkand recipe | gulkand banavani rit | gulkand recipe in gujarati

  • ગુલકંદ બનાવવા સૌપ્રથમ દેશી ગુલાબી ગુલાબ માંથી પાંદડીઓ કાઢી લ્યો ને ખરાબ પાંદડી અલગ કરી નાખો ને સાફ કરી લ્યો, ત્યાર બાદ એક બે પાણીથી બરોબર ધોઇ લ્યો જેથી કોઈ કચરો હોય તો એ નીકળી જાય અને ચારણીમાં કાઢી લ્યો.
  • ત્યારબાદ પંખા નીચે સાફ ને ચોખૂ કોટન નું કપડું પાથરી લ્યો એના પર ગુલાબ ની પાંદડીઓ ફેલાવીને પાણી સુકાવી લ્યો થોડી થોડી વારે કપડા થી પાંદડી ઓને ફેરવી ફેરવી ને સુઆકવી લ્યોજેથી પાંદડીઓ માં પાણી ના રહી જાય. જો ગુલાબ ની પાંદડીઓ સાવ સુકાઈ જાય એટલે એક વાસણમાં ભરી લ્યો
  • હવે સાકર ને ખંડણી ધસ્તા થી ફૂટી ને પાઉડર કરી લ્યો અથવા મિક્સર માં ફેરવી ને પાઉડર તૈયાર કરી લ્યો અને સાથે કાંચ ની બરણી ને સાફ કરી ને તૈયાર કરી લ્યો
  • હવે હાથ માં થોડા ગુલાબ ના પાંદડા લ્યો ને સાથે સાકાર પાઉડર લઈ હથેળી વડે મસળી લ્યો ને મસડેલ પાંદડી ને કાચ ની બરણી માં નાખતા જાઓ આમ થોડા થોડા કરી બધા ગુલાબ ના પાંદડા અને સાકર પાઉડર ને મસળી લ્યો ને બરણી માં ભરી લ્યો
  • ત્યારબાદ કાચ ની બરણી ને ઢાંકણ બંધ કરી તડકામાં મૂકો ને બીજા દિવસે સાફ કોરી  ચમચીથી હલાવી લ્યો ને ફરીથી તડકામાં મૂકી દયો ફરી ત્રીજા દિવસે સાફ ચમચી થીહલાવી લ્યો ને ફરી બંધ કરી તડકા માં મૂકો
  • આમ છ સાત દિવસ સુંધી એકાદ વખત સાફ ચમચીથી હલાવતા રહી તડકામાં મૂકવું સાત દિવસ માં ગુલાબને સાકાર બરોબર મિક્સ થઈ જસે ને ગુલકંદ તૈયાર થઈ જસે તો તૈયાર છે ગુલકંદ

gulkand recipe in gujarati notes

  • અહી ખાસ દેશી ગુલાબ લેવા એમાંથી જ સારી જાત નું ગુલકંદ બનશે.
  • જો ગુલકંદ બરોબર મીઠું બનાવવું હોય તો એક ભાગ ગુલાબ ની પાંદડી ને બે ભાગ સાકર પાઉડર લેવો ને જો મીઠાસ ઓછી જોઈએ તો એક ભાગ ગુલાબ ની પાંખડી અને એક ભાગ કે સ્વા ભાગ સાકર પાઉડર પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

જામફળ ની આઈસ્ક્રીમ બનાવવાની રીત | jamfal ni ice cream banavani rit

મગજ ના લાડુ બનાવવાની રીત | મગજ ની લાડુડી બનાવવાની રીત | magas na ladoo recipe in gujarati | magaj na ladu ni recipe | Magas na ladoo banavani rit

વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત | Uttapam sandwich banavani rit | Uttapam sandwich recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત – Uttapam sandwich banavani rit શીખીશું, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , આપણે અલગ અલગ પ્રકારની ઘણી સેન્ડવીચ બહાર પણ ખાધી હસે કે ઘરે બનાવી ને ખાધી હસે પણ આજ ની સેન્ડવીચ એ બધા થી અલગ છે કેમ કે આજ આપણે ઉત્તપમ ના મિશ્રણ માંથી સેન્ડવીચ બનાવશું જે એકદમ ટેસ્ટી લાગશે ને ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે તો ચાલો Uttapam sandwich recipe in gujarati શીખીએ.

ઉત્તપમ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • ઢોંસા નું મિશ્રણ 2 કપ
  • પાલક ને બાફી ને પીસેલી પ્યુરી 3-4 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1-2
  • ઝીણા સમારેલા લીલા કેપ્સીકમ ½
  • લીલા ધાણા સુધારેલા 2-4 ચમચી
  • ઝીણા સમારેલા લાલ કેપ્સીકમ ½
  • ઝીણા સમારેલા પીળા કેપ્સીકમ ½
  • લીલા મરચા સુધારેલા 4-5
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

સેન્ડવીચ ગાર્નિશ કરવા માટેની સામગ્રી

  • લીલી ચટણી
  • સોસ
  • ચીઝ સ્લાઈસ

ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત

ઉત્તપમ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ ડુંગળી, કેપ્સીકમ, ટમેટા અને લીલા ધાણા ને સાવ ઝીણા ઝીણા સુધારી લ્યો અથવા ચોપર માં ચોપ કરી લ્યો ને ચપટી મીઠું છાંટી દયો ને ચારણી માં મૂકો જેથી વધારાનું પાણી નીકળી જાય.

હવે અડધી ઝૂડી પાલક સાફ કરી ધોઈ ને ગરમ પાણી મા બે ત્રણ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ઠંડા પાણી માં નાખી બે મિનિટ રહેવા દઈ પાણી માંથી કાઢી નિતારી ને મિકસર જાર માં નાખી પ્યુરી બનાવી લ્યો ઢોસા નું મિશ્રણ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને પાલક ની પ્યુરી નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે ગેસ પર એક નોન સ્ટીક પેન ગરમ કરવા મૂકો એમાં તેલ નાખી પેપર નેપકીન થી લૂછી લ્યો ને ગેસ ને મિડીયમ કરી એમાં તૈયાર ઢોસા ના મિશ્રણ માંથી જે સાઇઝ ની સેન્ડવીચ બનાવી છે એ સાઇઝ ના નાના ઉત્તપમ બનાવો એના પર ઝીણા સમારેલા મીઠું નાંખી રાખેલ શાક અને લીલા મરચા નાખો ને તેલ નાખી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ બરોબર શેકી લેવા.

હવે એક પ્લેટ માં તૈયાર એક ઉત્તપમ મૂકો એના પર ચીઝ સ્લાઈસ મૂકો ને લીલી ચટણી લગાવો એના પર બીજો ઉત્તપમ મૂકો એના પર ચીઝ સ્લાઈસ મૂકો લીલી ચટણી અથવા સોસ લગાવો એના પર ત્રીજો ઉત્તપમ મૂકી દયો ને ચાકુથી કટ કરી સોસ ને લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો ઉત્તપમ સેન્ડવીચ.

Uttapam sandwich recipe in gujarati notes

અહી અમે ત્રણ સ્લાઈસ ઉત્તપમ ની મૂકી ને સેન્ડવીચ તૈયાર કરેલ છે તમે બે કે ચાર મૂકી ને પણ તૈયાર કરી શકો છો.

તમે ઉપર થી પ્રોસેસ ચીઝ છીણી ને પણ સર્વ કરી શકો છો.

Uttapam sandwich banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત - Uttapam sandwich banavani rit - Uttapam sandwich recipe in gujarati

ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત | Uttapam sandwich banavani rit | Uttapam sandwich recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત – Uttapam sandwich banavani rit શીખીશું, આપણે અલગ અલગ પ્રકારનીઘણી સેન્ડવીચ બહાર પણ ખાધી હસે કે ઘરે બનાવી ને ખાધી હસે પણ આજ ની સેન્ડવીચ એ બધા થીઅલગ છે કેમ કે આજ આપણે ઉત્તપમ ના મિશ્રણ માંથી સેન્ડવીચ બનાવશું જે એકદમ ટેસ્ટી લાગશેને ખૂબ ઝડપથી તૈયાર થઈ જશે તો ચાલો Uttapam sandwich recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 નોન સ્ટીક તવી

Ingredients

ઉત્તપમ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઢોંસાનું મિશ્રણ
  • 3-4 ચમચી પાલકને બાફી ને પીસેલી પ્યુરી
  • 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ ઝીણા સમારેલા લીલા કેપ્સીકમ
  • ½ ઝીણા સમારેલા લાલ કેપ્સીકમ
  • ½ ઝીણા સમારેલા પીળા કેપ્સીકમ
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • 4-5 લીલા મરચા સુધારેલા
  • 2-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

સેન્ડવીચ ગાર્નિશ કરવામાટેની સામગ્રી

  • લીલી ચટણી
  • સોસ
  • ચીઝ સ્લાઈસ

Instructions

ઉત્તપમ સેન્ડવીચ | Uttapam sandwich | Uttapam sandwich recipe

  • ઉત્તપમ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ ડુંગળી, કેપ્સીકમ, ટમેટા અને લીલા ધાણા ને સાવ ઝીણા ઝીણા સુધારીલ્યો અથવા ચોપર માં ચોપ કરી લ્યો ને ચપટી મીઠું છાંટી દયો ને ચારણી માં મૂકો જેથી વધારાનું પાણી નીકળી જાય
  • હવે અડધી ઝૂડી પાલક સાફ કરી ધોઈ ને ગરમ પાણી મા બે ત્રણ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ઠંડા પાણી માં નાખી બે મિનિટ રહેવા દઈ પાણી માંથી કાઢી નિતારી ને મિકસર જાર માં નાખી પ્યુરી બનાવી લ્યો ઢોસા નું મિશ્રણ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું અને પાલક ની પ્યુરી નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક નોન સ્ટીક પેન ગરમ કરવા મૂકો એમાં તેલ નાખી પેપર નેપકીન થી લૂછી લ્યો ને ગેસ ને મિડીયમ કરી એમાં તૈયાર ઢોસા ના મિશ્રણ માંથી જે સાઇઝ ની સેન્ડવીચ બનાવી છે એ સાઇઝ ના નાના ઉત્તપમ બનાવો એના પર ઝીણા સમારેલા મીઠું નાંખી રાખેલ શાક અને લીલા મરચાનાખો ને તેલ નાખી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ બરોબર શેકી લેવા
  • હવે એક પ્લેટ માં તૈયાર એક ઉત્તપમ મૂકો એના પર ચીઝ સ્લાઈસ મૂકો ને લીલી ચટણી લગાવો એનાપર બીજો ઉત્તપમ મૂકો એના પર ચીઝ સ્લાઈસ મૂકો લીલી ચટણી અથવા સોસ લગાવો એના પર ત્રીજો ઉત્તપમ મૂકી દયો ને ચાકુથી કટ કરી સોસ ને લીલી ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો ઉત્તપમ સેન્ડવીચ

Uttapam sandwich recipe in gujarati notes

  • અહી અમે ત્રણ સ્લાઈસ ઉત્તપમ ની મૂકી ને સેન્ડવીચ તૈયાર કરેલ છે તમે બે કે ચાર મૂકી ને પણ તૈયાર કરી શકો છો
  • તમે ઉપર થી પ્રોસેસ ચીઝ છીણી ને પણ સર્વ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બટાકા ના ભજીયા બનાવવાની રીત | bataka na bhajiya recipe in gujarati

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati

નમક પારા બનાવવાની રીત | namak para banavani rit | namak para recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મેંગો મસ્તાની બનાવવાની રીત | Mango mastani banavani rit | Mango mastani recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેંગો મસ્તાની બનાવવાની રીત – Mango mastani banavani rit શીખીશું. આ મેંગો મસ્તાની પુના બાજુ ખૂબ પ્રખ્યાત ડ્રીંક છે, If you like the recipe do subscribe The Cooking Fellows YouTube channel on YouTube , આ એક ગરમી માં બનતો ખાસ શેક છે, જે ગરમી માં ફળો ના રાજા કહેવાતા આંબા માંથી બનાવવામાં આવે છે આ શેક બનાવવો જેટલો સરળ છે પીવામાં એટલો જ ટેસ્ટી લાગે છે તો ચાલો Mango mastani recipe in gujarati શીખીએ.

મેંગો મસ્તાની બનાવવા જરૂરી સામગ્રી

  • પાકા આંબા 2
  • ખાંડ 2-3 ચમચી
  • ફૂલ ક્રીમ દૂધ 2 કપ
  • દૂધ
  • દૂધ ના બરફ ક્યૂબ
  • વેનીલા આઈસ્ક્રીમ 2 કપ

મેંગો મસ્તાની ગાર્નિશ માટે ની સામગ્રી

  • પાકા આંબા ના કટકા
  • વેનીલા આઈસ્ક્રીમ
  • કાજુ, બદામ, પિસ્તા ની કતરણ

મેંગો મસ્તાની બનાવવાની રીત  

મેંગો મસ્તાની બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ જેમાં બરફ જમાવવા મૂકીએ એમાં પાણી ની જગ્યાએ ઠંડુ કરેલ દૂધ નાખી ને પાંચ સાત કલાક દૂધ ને ફ્રીજર માં જમાવવા મૂકો જેથી એ બરફ ના ટુકડા જેમ નીકળી શકે ( આ મિલ્ક ક્યૂબ તમે પહેલથી જમાવી ને ફ્રિજર માં ડબ્બા માં ભરી ને રાખી શકો છો ).

હવે પાકેલા આંબા ને પાણીમાં અડધા થી એકાદ કલાક પલાળી મુકો જેથી કરી ને આંબા માં રહેલ ગરમી નીકળી જાય આંબા ને બરોબર પાણીમાં પલાળી લીધા બાદ એને પાણી માંથી કાઢી લ્યો ને ચાકુ વડે છોલી ને સાફ કરી લ્યો ને એક આંબા ના ઝીણા ઝીણા કટકા કરી ફ્રીઝ માં મૂકી દયો ને બીજા બે આંબા ના કટકા કરી મિક્સર જાર માં નાખો.

હવે મિક્સર જારમાં આંબા ન કટકા સાથે ખાંડ, મિલ્ક ક્યૂબ, ફૂલ ક્રીમ દૂધ અને વેનીલા આઈસ્ક્રીમ નાખી ને બરોબર સ્મૂથ પીસી લ્યો તો તૈયાર છે મેંગો મસ્તાની.

મેંગો મસ્તાની સર્વિંગ કરવાની રીત

સૌથી પહેલા ગ્લાસ માં અડધો ગ્લાસ તૈયાર કરેલ મેંગો મસ્તાની નાખો એના પ્ર કાજુ ,બદામ અને પીસ્તા ની કતરણ નાખો અને બે ત્રણ ચમચી આંબા ના કટકા અને ને ત્રણ ચમચી વેનીલા આઈસ્ક્રીમ નાખો એના પર ફરીથી મેંગો મસ્તાની નાખો ને પોણો ગ્લાસ ભરી નાખો એના પર ફરીથી વેનીલા આઈસ્ક્રીમ, કાજુ, બદામ, પિસ્તા ની કતરણ અને આંબા ના કટકા નાખી ગાર્નિશ કરી સર્વ કરો મેંગો મસ્તાની.

Mango mastani recipe in gujarati notes

અહી તમે ફૂલ ક્રીમ દૂધ તમને જે પ્રમાણે ઘટ્ટ કે પાતળી પસંદ હોય એ મુજબ વધુ ઓછી માત્રા માં નાખી શકો છો.

ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો ને ખાંડ ની જગ્યાએ તમે મધ પણ નાખી શકો છો.

Mango mastani banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mango mastani recipe in gujarati

મેંગો મસ્તાની બનાવવાની રીત - Mango mastani banavani rit - Mango mastani recipe in gujarati

મેંગો મસ્તાની બનાવવાની રીત | Mango mastani banavani rit | Mango mastani recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેંગો મસ્તાની બનાવવાની રીત – Mango mastani banavani rit શીખીશું. આ મેંગો મસ્તાની પુના બાજુ ખૂબ પ્રખ્યાત ડ્રીંક છે, આ એક ગરમી માં બનતોખાસ શેક છે, જે ગરમી માં ફળો ના રાજા કહેવાતા આંબા માંથી બનાવવામાંઆવે છે આ શેક બનાવવો જેટલો સરળ છે પીવામાં એટલો જ ટેસ્ટી લાગે છે તો ચાલો Mango mastani recipe in gujarati શીખીએ.
4 from 1 vote
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

મેંગો મસ્તાની બનાવવા જરૂરી સામગ્રી

  • 2 પાકા આંબા
  • 2-3 ચમચી ખાંડ
  • 2 કપ ફૂલ ક્રીમ દૂધ
  • દૂધ
  • દૂધના બરફ ક્યૂબ
  • 2 કપ વેનીલા આઈસ્ક્રીમ

મેંગો મસ્તાની ગાર્નિશ માટે ની સામગ્રી

  • પાકા આંબા ના કટકા
  • વેનીલા આઈસ્ક્રીમ
  • કાજુ, બદામ, પિસ્તા ની કતરણ

Instructions

મેંગો મસ્તાની | Mango mastani | Mango mastani recipe

  • મેંગો મસ્તાની બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ જેમાં બરફ જમાવવા મૂકીએ એમાં પાણી ની જગ્યાએ ઠંડુ કરેલ દૂધ નાખી ને પાંચ સાત કલાક દૂધ ને ફ્રીજરમાં જમાવવા મૂકો જેથી એ બરફ ના ટુકડા જેમ નીકળી શકે ( આ મિલ્ક ક્યૂબ તમે પહેલથી જમાવી ને ફ્રિજરમાં ડબ્બા માં ભરી ને રાખી શકો છો ).
  • હવે પાકેલા આંબા ને પાણીમાં અડધા થી એકાદ કલાક પલાળી મુકો જેથી કરી ને આંબા માં રહેલ ગરમી નીકળી જાય આંબા ને બરોબર પાણીમાં પલાળી લીધા બાદ એને પાણી માંથી કાઢી લ્યો ને ચાકુ વડે છોલી ને સાફ કરી લ્યો ને એક આંબા ના ઝીણા ઝીણા કટકા કરી ફ્રીઝ માં મૂકી દયો નેબીજા બે આંબા ના કટકા કરી મિક્સર જાર માં નાખો.
  • હવે મિક્સર જારમાં આંબા ન કટકા સાથે ખાંડ, મિલ્ક ક્યૂબ, ફૂલ ક્રીમ દૂધ અને વેનીલા આઈસ્ક્રીમ નાખીને બરોબર સ્મૂથ પીસી લ્યો તો તૈયાર છે મેંગો મસ્તાની.

મેંગો મસ્તાની સર્વિંગ કરવાની રીત

  • સૌથી પહેલા ગ્લાસ માં અડધો ગ્લાસ તૈયાર કરેલ મેંગો મસ્તાની નાખો એના પ્ર કાજુ ,બદામ અને પીસ્તા ની કતરણ નાખો અને બે ત્રણ ચમચી આંબા ના કટકા અને ને ત્રણ ચમચી વેનીલા આઈસ્ક્રીમ નાખો એના પર ફરીથી મેંગો મસ્તાની નાખો ને પોણો ગ્લાસ ભરી નાખો એના પર ફરીથી વેનીલા આઈસ્ક્રીમ,કાજુ, બદામ, પિસ્તા ની કતરણઅને આંબા ના કટકા નાખી ગાર્નિશ કરી સર્વ કરો મેંગો મસ્તાની.

Mango mastani recipe in gujarati notes

  • અહી તમે ફૂલ ક્રીમ દૂધ તમને જે પ્રમાણે ઘટ્ટ કે પાતળી પસંદ હોય એ મુજબ વધુ ઓછી માત્રા માં નાખી શકો છો
  • ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો ને ખાંડ ની જગ્યાએ તમે મધ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુલાબ નો શરબત બનાવવાની રીત | gulab no sharbat banavani rit | gulab sharbat recipe in gujarati

ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit | thandai recipe in gujarati

બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત | Basundi premix banavani rit | Basundi premix recipe in gujarati

હોટ ચોકલેટ બનાવવાની રીત | hot chocolate banavani rit | hot chocolate recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ગુલાબ નો શરબત બનાવવાની રીત | gulab no sharbat banavani rit | gulab sharbat recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે રોઝ સિરપ બનાવવાની રીત – ગુલાબ નો શરબત બનાવવાની રીત – gulab no sharbat banavani rit શીખીશું, If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube , આ રોઝ સિરપ એક વખત બનાવી ને મહિના સુંધી રોઝ શરબત, રોઝ ફાલુદા, રોઝ સિરપ માંથી બનતી મીઠાઈ વગેરે ની મજા લ્યો બજાર માં આમ તો ઘણી બ્રાન્ડ ના રોઝ સિરપ મળતા હોય છે પણ એમાં લાંબો સમય સાંચવવા પ્રીજરવેટિવ નાખી ને તૈયાર કરેલ હોય છે આજ આપણે કોઈ પણ પ્રકારના પ્રિઝરવેટિવ વગર તૈયાર કરીશું તો ચાલો gulab sharbat recipe in gujarati – rose sharbat banavani rit – rose sharbat recipe in gujarati શીખીએ.

ગુલાબ નો શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • ખાંડ 2 કપ
  • પાણી 2 કપ
  • રોઝ ની પાંદડી 3-4 ચમચી
  • રોઝ ફૂડ કલર 2 ટીપાં
  • રોઝ એસેંસ ½ ચમચી

ગુલાબ નો શરબત બનાવવાની રીત  | gulab no sharbat banavani rit

ગુલાબ નો શરબત બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ખાંડ અને પાણી નાખો ને ગેસ પર ગરમ કરવા મૂકો. ખાંડ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો,

 હવે એમાં ગુલાબ ના પાંદડા ( સૂકા હોય તો સૂકા નાખવા ને તાજા હોય તો તાજા નાખવા )ને મિક્સ કરી લ્યો ખાંડ ઓગળી જાય એટલે ગેસ ને મિડીયમ કરી ને ખાંડ ને અડધા તાર ની થાય ત્યાં સુધી ઉકાળી લ્યો.

ખાંડ નો અડધો તાર થવા આવે એટલે એમાં રોઝ ફૂડ કલર અને રોઝ એસેંસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને તૈયાર સિરપ ને ગરણી થી ગાળી ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડો થવા દયો રોઝ સિરપ બિલકુલ ઠંડો થઈ જાય એટલે બોટલ માં ભરી ફ્રીઝ માં મૂકી દયો ને મજા લ્યો રોઝ સિરપ.

રોઝ સિરપ શરબત બનાવવા એક ગ્લાસમાં જે પ્રમાણે મીઠાસ જોઈએ એ પ્રમાણે બે ત્રણ ચમચી રોઝ સિરપ નાખો સાથે બરફ ના કટકા નાખો ને એમાં ઠંડુ દૂધ કે ઠંડુ પાણી નાખી મિક્સ કરી ને મજા લ્યો રોઝ સિરપ શરબત.

gulab sharbat recipe in gujarati notes

જો ખાંડ ને માત્ર ઓગળી લેશો તો શરબત ઘણો લાંબો સમય સુધી રહેશે નહિ એટલે જો લાંબો સમય સાચવી રાખવો હોય તો અડધા તાર ની ચાસણી કરવી.

rose sharbat banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gulab sharbat recipe in gujarati | rose sharbat recipe in gujarati

ગુલાબ નો શરબત બનાવવાની રીત - gulab no sharbat banavani rit - gulab sharbat recipe in gujarati - rose sharbat banavani rit - rose sharbat recipe in gujarati

ગુલાબ નો શરબત બનાવવાની રીત | gulab no sharbat banavani rit | gulab sharbat recipe in gujarati | rose sharbat banavani rit | rose sharbat recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે રોઝ સિરપ બનાવવાની રીત – ગુલાબ નો શરબત બનાવવાની રીત – gulab no sharbat banavani rit શીખીશું, આ રોઝ સિરપ એક વખતબનાવી ને મહિના સુંધી રોઝ શરબત, રોઝ ફાલુદા, રોઝ સિરપ માંથી બનતી મીઠાઈ વગેરે ની મજા લ્યો બજાર માં આમ તો ઘણી બ્રાન્ડ નારોઝ સિરપ મળતા હોય છે પણ એમાં લાંબો સમય સાંચવવા પ્રીજરવેટિવ નાખી ને તૈયાર કરેલ હોયછે આજ આપણે કોઈ પણ પ્રકારના પ્રિઝરવેટિવ વગર તૈયાર કરીશું તો ચાલો gulab sharbat recipe in gujarati – rose sharbat banavani rit – rose sharbat recipe in gujarati શીખીએ
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગુલાબ નો શરબત બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ખાંડ
  • 2 કપ પાણી
  • 3-4 ચમચી રોઝની પાંદડી
  • 2 ટીપાં રોઝ ફૂડ કલર
  • ½ ચમચી રોઝ એસેંસ

Instructions

ગુલાબ નો શરબત | gulab no sharbat | gulab sharbat recipe | rose sharbat | rose sharbat recipe

  • ગુલાબ નો શરબત બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ખાંડ અને પાણી નાખો ને ગેસપર ગરમ કરવા મૂકો. ખાંડ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો,
  •  હવે એમાં ગુલાબ ના પાંદડા( સૂકા હોય તો સૂકા નાખવા ને તાજા હોય તો તાજા નાખવા )ને મિક્સ કરી લ્યો ખાંડ ઓગળી જાય એટલે ગેસ ને મિડીયમ કરી ને ખાંડ ને અડધા તારની થાય ત્યાં સુધી ઉકાળી લ્યો.
  • ખાંડનો અડધો તાર થવા આવે એટલે એમાં રોઝ ફૂડ કલર અને રોઝ એસેંસ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને તૈયાર સિરપ ને ગરણી થી ગાળી ને બીજા વાસણમાં કાઢી લ્યોને ઠંડો થવા દયો રોઝ સિરપ બિલકુલ ઠંડો થઈ જાય એટલે બોટલ માં ભરી ફ્રીઝ માં મૂકી દયોને મજા લ્યો રોઝ સિરપ.
  • રોઝ સિરપ શરબત બનાવવા એક ગ્લાસમાં જે પ્રમાણે મીઠાસ જોઈએ એ પ્રમાણે બે ત્રણ ચમચી રોઝ સિરપ નાખો સાથે બરફ ના કટકા નાખો ને એમાં ઠંડુ દૂધ કે ઠંડુ પાણી નાખી મિક્સ કરી ને મજા લ્યોરોઝ સિરપ શરબત.

gulab sharbat recipe in gujarati notes

  • જો ખાંડને માત્ર ઓગળી લેશો તો શરબત ઘણો લાંબો સમય સુધી રહેશે નહિ એટલે જો લાંબો સમય સાચવી રાખવો હોય તો અડધા તાર ની ચાસણી કરવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લસ્સી બનાવવાની રીત | lassi banavani rit | lassi recipe in gujarati

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe

ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati

આમ પન્ના બનાવવાની રીત | Aam panna recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.