Home Blog Page 56

જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવાની રીત | Juvar na green masala parotha banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવાની રીત – Juvar na green masala parotha banavani rit શીખીશું, If you like the recipe do subscribe Skinny Recipes YouTube channel on YouTube , જુવાર ગરમી માં ખુબ જ ઠંડક આપતું અનાજ છે એટલે ઉનાળા માં જુવાર ના રોટલા, રોટલી કે પરોઠા બનાવી ને ખાઈ શકો છો આ સિવાય પણ બીજી ઘણી વાનગીઓ તૈયાર કરી શકાય છે અને સવાર બુર કે રાત્રિ ના જમવામાં અથવા ટિફિન કે પ્રવાસ માં પણ તૈયાર કરી શકો છો તો Juvar na green masala paratha recipe in gujarati  શીખીએ.

ગ્રીન મસાલા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • જુવાર નો લોટ 1 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • આદુ પેસ્ટ ¼ ચમચી
  • અજમો ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • સરગવો પાઉડર 2 ચમચી (ઓપ્શનલ છે હોય તો નાખવો ને જો લીલા પાંદડા હોય તો એ પણ નાખી શકો છો)
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી / તેલ જરૂર મુજબ

જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવાની રીત

જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવા સૌપ્રથમ ડુંગળી ને ઝીણી સુધારી લ્યો અને એક કથરોટ માં નાખો સાથે લીલા મરચા સુધારી લ્યો અને લીલા ધાણા સાફ કરો ધોઇ સાફ કરી ઝીણા ઝીણા સુધારી ને નાખો ને આદુ ને છીણી ને લ્યો

હવે એમાં હળદર, મરી પાઉડર, મસળી ને અજમો નાખો સાથે સરગવા નો પાઉડર અથવા સરગવા ના પાંદ ને સાફ કરી ઝીણા સુધારી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ વડે બરોબર મસળી મસળી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાળી ને જુવાર નો લોટ નાખો

હવે લોટ ને મસાલા સાથે બરોબર  મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ના બે ત્રણ સરખા ભાગ કરી લ્યો

ત્યારબાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો અને તેલ લગાવી લ્યો અને એક ભાગ લ્યો ને પાણી વારા હાથ થી  લુવા ને ફેલાવી ને પરોઠા નો આકાર આપી દયો,

(જો તમેને આમ ફેલાવી ને ના ફાવે તો ભીના કપડાં પર ફેલાવી ને પણ તવી પર નાખી શકો છો) અને પરોઠા ને ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો

હવે ઘી / તેલ લગાવી ને બને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ એક એક પરોઠા ને તવી પર ફેલાવી ને પરોઠા બનાવી ને ઢાંકી ને ચડાવી લીધા બાદ ઘી કે તેલ થી શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો તો તૈયાર છે જુવાર ના ગ્રીન મસાલા પરોઠા.

Juvar na green masala paratha recipe in gujarati notes

  • પરોઠા માં તમે સિમ્પલ કોઈ મસાલા વગર પણ પરોઠા તૈયાર કરી શકો છો અથવા તમારી પસંદ માં મસાલા નાખી ને પરોઠા તૈયાર કરી શકો છો

Juvar na green masala parotha banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Juvar na green masala paratha recipe in gujarati

જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવાની રીત - Juvar na green masala parotha banavani rit - Juvar na green masala paratha recipe in gujarati

જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવાની રીત | Juvar na green masala parotha banavani rit | Juvar na green masala paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવાની રીત – Juvar na green masala parotha banavani rit શીખીશું, જુવાર ગરમી માં ખુબજ ઠંડક આપતું અનાજ છે એટલે ઉનાળા માં જુવાર ના રોટલા, રોટલી કેપરોઠા બનાવી ને ખાઈ શકો છો આ સિવાય પણ બીજી ઘણી વાનગીઓ તૈયાર કરી શકાય છે અને સવારબુર કે રાત્રિ ના જમવામાં અથવા ટિફિન કે પ્રવાસ માં પણ તૈયાર કરી શકો છો તો Juvar na green masala paratha recipe in gujarati  શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

ગ્રીન મસાલા પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ જુવાર નો લોટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી આદુ પેસ્ટ
  • ½ ચમચી અજમો
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી મરી પાઉડર
  • 2 ચમચી સરગવો પાઉડર (ઓપ્શનલ છે હોય તો નાખવો ને જો લીલા પાંદડા હોય તો એ પણ નાખી શકો છો)
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ઘી / તેલ જરૂર મુજબ

Instructions

જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવાની રીત | Juvar na green masala parotha banavani rit | Juvar na green masala paratha recipe in gujarati

  • જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવા સૌપ્રથમ ડુંગળી ને ઝીણી સુધારી લ્યો અને એક કથરોટ માં નાખો સાથે લીલા મરચા સુધારી લ્યો અને લીલા ધાણા સાફ કરો ધોઇ સાફ કરી ઝીણા ઝીણા સુધારીને નાખો ને આદુ ને છીણી ને લ્યો
  • હવે એમાં હળદર, મરી પાઉડર,મસળી ને અજમો નાખો સાથે સરગવા નો પાઉડર અથવા સરગવા ના પાંદ ને સાફ કરીઝીણા સુધારી ને નાખો અને સ્વાદ મુજબ મીઠું નાખી હાથ વડે બરોબર મસળી મસળી ને મિક્સ કરીલ્યો ત્યાર બાદ એમાં ચાળી ને જુવાર નો લોટ નાખો
  • હવે લોટ ને મસાલા સાથે બરોબર  મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુપાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ના બે ત્રણ સરખા ભાગ કરી લ્યો
  • ત્યારબાદ ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો અને તેલ લગાવી લ્યો અને એક ભાગ લ્યો ને પાણી વારા હાથથી  લુવા ને ફેલાવી ને પરોઠા નો આકાર આપી દયો (જો તમેને આમ ફેલાવી ને ના ફાવે તો ભીના કપડાં પર ફેલાવીને પણ તવી પર નાખી શકો છો) અને પરોઠા ને ઢાંકી ને એક મિનિટ ચડાવીલ્યો ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ઢાંકી ને એક મિનિટ ચડાવી લ્યો
  • હવે ઘી / તેલ લગાવી નેબને બાજુ ગોલ્ડન શેકી લ્યો આમ એક એક પરોઠા ને તવી પર ફેલાવી ને પરોઠા બનાવી ને ઢાંકીને ચડાવી લીધા બાદ ઘી કે તેલ થી શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો તો તૈયાર છે જુવારના ગ્રીન મસાલા પરોઠા.

Juvar na green masala paratha recipe in gujarati notes

  • પરોઠામાં તમે સિમ્પલ કોઈ મસાલા વગર પણ પરોઠા તૈયાર કરી શકો છો અથવા તમારી પસંદ માં મસાલા નાખી ને પરોઠા તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ બનાવવાની રીત | Ghau na bataka stuffing rolls banavani rit

ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત | Uttapam sandwich banavani rit | Uttapam sandwich recipe in gujarati

પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe in gujarati

બેસન બટાકા ના ગાંઠિયા બનાવવાની રીત | besan bateta na gathiya banavani rit | besan bateta na gathiya recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

પાપડી નો લોટ બનાવવાની રીત | Papdi no lot banavani rit | Papdi no lot recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પાપડી નો લોટ બનાવવાની રીત – Papdi no lot banavani rit શીખીશું. પાપડી નો લોટ ને ખીચું પણ કહેવાય છે, If you like the recipe do subscribe Bhakta Foodies YouTube channel on YouTube , ને ગુજરાત માં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે અને અલગ અલગ મસાલા નાખી ને બનાવવામાં આવતું હોય છે Papdi no lot recipe in gujarati જે બધા ના સ્વાદ ખૂબ ટેસ્ટી લગતા હોય છે.

પાપડી નો લોટ બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા નો લોટ 1 કપ
  • જીરું 1 ચમચી
  • અજમો ¼ ચમચી
  • ચીલી ફ્લેક્સ / લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાપડી ખાર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ⅓ કપ
  • પાણી 1 ¼ કપ

પાપડી નો લોટ સર્વિંગ માટેની સામગ્રી

  • આચાર મસાલો
  • તલ નું તેલ / તેલ
  • સફેદ તલ

પાપડી નો લોટ બનાવવાની રીત

પાપડી નો લોટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં જીરું, અજમો હથેળી માં મસળી ને નાખી સાથે ચીલી ફ્લેક્સ અથવા લીલા મરચા ની પેસ્ટ, સફેદ તલ, પાપડ ખાર / બેકિંગ સોડા અને મીઠું નાખી પાંચ થી સાત મિનિટ પાણી ને ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો.

ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને એક ચારણી માં તેલ લગાવી ગ્રીસ કરી એક બાજુ મૂકો.

હવે એક વાસણમાં ચોખા નો લોટ ચાળી ને લ્યો અને એમાં મસાલા વાળુ પાણી નાખી પહેલા ચમચી થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ થોડું ઠંડું થાય એટલે હાથ થી મિક્સ કરી લ્યો,

ત્યારબાદ તેલ થી ગ્રીસ કરેલ ચારણી માં લોટ માંથી નાના નાના ગોળ બનાવી વચ્ચે કાણું કરી ગ્રીસ કરેલ ચારણી માં મૂકતા જાઓ આમ બધા લોટ ના લુવા બનાવી લ્યો.

હવે ગેસ પર જે કડાઈ માં પાણી ગરમ કરવા મુકી રાખેલ હતું એમાં ચારણી મૂકી ઢાંકી ને પંદર થી વીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ચારણી ને બહાર કાઢી લ્યો.

હવે તૈયાર પાપડી ના લોટ ને સર્વિંગ પ્લેટ માં મૂકો ઉપર તલ નું તેલ અથવા તમે જે તેલ ખાતા હો એ નાખવું અથવા જો સીંગ તેલ હોય તો એ નાખવું, સફેદ તલ, આચારી મસાલો છાંટો અને મજા લ્યો પાપડી નો લોટ.

Papdi no lot recipe in gujarati notes

અહી તમે પાણી માં જે પાપડ ખાર કે બેકિંગ સોડા નાખો છો એને પાણી સાથે બે ત્રણ મિનિટ ઉકાળી લેવું.

મસાલા તમે તમારી પસંદ મુજબ વધુ ઓછા કે ના પણ નાખી શકો છો.

અહી ચોખા ના લોટ સાથે એક બે ચમચી સાબુદાણા ને પીસી ને નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે.

Papdi no lot banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhakta Foodies ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Papdi no lot recipe in gujarati

પાપડી નો લોટ બનાવવાની રીત - Papdi no lot banavani rit - Papdi no lot recipe in gujarati

પાપડી નો લોટ બનાવવાની રીત | Papdi no lot banavani rit | Papdi no lot recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે પાપડી નો લોટ બનાવવાની રીત – Papdi no lot banavani rit શીખીશું. પાપડી નો લોટ ને ખીચું પણ કહેવાય છે, ને ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે અને અલગ અલગ મસાલા નાખી ને બનાવવામાં આવતું હોય છે Papdi no lot recipe in gujarati જે બધા ના સ્વાદ ખૂબ ટેસ્ટી લગતા હોય છે
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 અપ્પમ પાત્ર

Ingredients

પાપડી નો લોટ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખાનો લોટ 1
  • 1 ચમચી જીરું 1
  • ¼ ચમચી અજમો ¼ ચમચી
  • ચમચી ચીલી ફ્લેક્સ / લીલા મરચા નીપેસ્ટ 1 ચમચી
  • ચમચી સફેદ તલ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • ચમચી પાપડી ખાર 1 ચમચી
  • કપ લીલા ધાણા સુધારેલા ⅓ કપ
  • કપ પાણી 1 ¼ કપ

પાપડી નો લોટ સર્વિંગ માટેની સામગ્રી

  • આચાર મસાલો
  • તલ નું તેલ / તેલ
  • સફેદતલ

Instructions

પાપડી નો લોટ બનાવવાની રીત | Papdi no lot banavani rit | Papdi no lot recipe in gujarati

  • પાપડી નો લોટ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલેએમાં જીરું, અજમો હથેળી માં મસળી ને નાખી સાથે ચીલી ફ્લેક્સ અથવા લીલા મરચા ની પેસ્ટ,સફેદ તલ, પાપડ ખાર / બેકિંગસોડા અને મીઠું નાખી પાંચ થી સાત મિનિટ પાણી ને ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાંલીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને એક બાજુ મૂકો
  • ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો અને એક ચારણી માં તેલ લગાવી ગ્રીસ કરી એક બાજુ મૂકો 
  • હવે એક વાસણમાં ચોખા નો લોટ ચાળી ને લ્યો અને એમાં મસાલા વાળુ પાણી નાખી પહેલા ચમચી થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ મિશ્રણ થોડું ઠંડું થાય એટલે હાથ થી મિક્સ કરી લ્યો,
  • ત્યારબાદતેલ થી ગ્રીસ કરેલ ચારણી માં લોટ માંથી નાના નાના ગોળ બનાવી વચ્ચે કાણું કરી ગ્રીસ કરેલ ચારણી માં મૂકતા જાઓ આમ બધા લોટ ના લુવા બનાવી લ્યો
  • હવે ગેસ પર જે કડાઈ માં પાણી ગરમ કરવા મુકી રાખેલ હતું એમાં ચારણી મૂકી ઢાંકી ને પંદર થીવીસ મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ચારણી ને બહાર કાઢી લ્યો
  • હવેતૈયાર પાપડી ના લોટ ને સર્વિંગ પ્લેટ માં મૂકો ઉપર તલ નું તેલ અથવા તમે જે તેલ ખાતાહો એ નાખવું અથવા જો સીંગ તેલ હોય તો એ નાખવું, સફેદ તલ, આચારી મસાલોછાંટો અને મજા લ્યો પાપડી નો લોટ.

Papdi no lot recipe in gujarati notes

  • અહી તમે પાણી માં જે પાપડ ખાર કે બેકિંગ સોડા નાખો છો એને પાણી સાથે બે ત્રણ મિનિટ ઉકાળી લેવું
  • મસાલા તમે તમારી પસંદ મુજબ વધુ ઓછા કે ના પણ નાખી શકો છો
  • અહી ચોખા ના લોટ સાથે એક બે ચમચી સાબુદાણા ને પીસી ને નાખશો તો સ્વાદ ખૂબ સારો આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત | Bacheli dal na parotha banavani rit

જુવાર ની દાલ બાટી બનાવવાની રીત | juvar ni dal bati banavani rit

ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત | Uttapam sandwich banavani rit | Uttapam sandwich recipe in gujarati

પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત | Bacheli dal na parotha banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત – Bacheli dal na parotha banavani rit શીખીશું, If you like the recipe do subscribe Indian Food Made Easy  YouTube channel on YouTube , આ પરોઠા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ક્યારેક બપોરે કે રાત્રે જમવા માં દાળ બનાવી હોય ને વધુ બની ગઈ હોય અથવા બચી ગઈ હોય તો એને આ રીતે એજ દિવસે અથવા બીજા દિવસે પરોઠા બનાવી ને વાપરી શકો છો તો ચાલો Leftover daal paratha recipe in gujarati શીખીએ.

બચેલી દાળ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ 1 કપ
  • બચેલી દાળ 1 કપ
  • બેસન ¼ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીલા મરચાં સુધારેલ 1-2
  • અજમો ¼  ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત | Bacheli dal na parotha banavani rit

બચેલી દાળ ના પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન નાખો સાથે હાથ થી મસળી ને અજમો, આમચૂર પાઉડર, હળદર, ગરમ મસાલો, લીલા મરચાં સુધારેલ, લીલા ધાણા સુધારેલા, ઝીણી સુધારેલી ડુંગળી, મીઠું સ્વાદ અનુસાર ( દાળ માં મીઠું હશે એટલે એ મુજબ મીઠું નાખવું ).

હવે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં બે ચમચી તેલ અને  બચેલી દાળ ( અહી દાળ જે તમારી બચી હોય એ ગમે તે હોય એ નાખી શકો છો ) નાખી બરોબર મિક્સ કરી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યો જો દાળ ઓછી પડે તો પાણી નાખી ને લોટ બાંધી લેવો.

બાંધેલા લોટ ને દસ મિનિટ ઢાંકી મુકો દસ મિનિટ પછી એક ચમચી તેલ નાખી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને એક લુવો લઈ કોરા લોટ ની મદદ થી થોડો વણી લ્યો ને ત્યાર બાદ પા ચમચી તેલ લગાવી ત્રિકોણ કે ચોરસ ફોલ્ડ કરી લ્યો ને ફરીથી કોરા લોટ વડે વણી લ્યો.

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખો ને બને બાજુ થોડો શેકી લ્યો,

 ત્યાર બાદ તેલ લગાવી ને બને બાજુ તવિથા થી દબાવી ને  ગોલ્ડન શેકી લ્યો આમ એક એક પરોઠા ને વણી ને શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો અને દહી , અથાણાં કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે બચેલી દાળ ના પરોઠા.

Leftover daal paratha recipe in gujarati notes

અહી તમે ઘરમાં બચેલી કોઈ પણ દાળ માંથી આ પરોઠા બનાવી શકો છો.

જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.

Bacheli dal na parotha banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Indian Food Made Easy ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Leftover daal paratha recipe in gujarati

બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત - Bacheli dal na parotha banavani rit - Leftover daal paratha recipe in gujarati

બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત | Bacheli dal na parotha banavani rit | Leftover daal paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત – Bacheli dal na parotha banavani rit શીખીશું, આ પરોઠા એકદમ સોફ્ટ અને ક્રિસ્પી બને છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ક્યારેકબપોરે કે રાત્રે જમવા માં દાળ બનાવી હોય ને વધુ બની ગઈ હોય અથવા બચી ગઈ હોય તો એનેઆ રીતે એજ દિવસે અથવા બીજા દિવસે પરોઠા બનાવી ને વાપરી શકો છો તો ચાલો Leftover daal paratha recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

બચેલી દાળ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ બચેલી દાળ
  • 1 કપ ઘઉંનો લોટ
  • ¼ કપ બેસન
  • 1 ઝીણીસુધારેલી ડુંગળી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 લીલા મરચાં સુધારેલ
  • ¼ ચમચી અજમો
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણીજરૂર મુજબ

Instructions

બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત | Bacheli dal na parotha banavani rit | Leftover daal paratha recipe in gujarati

  • બચેલી દાળ ના પરોઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ અને બેસન નાખો સાથે હાથ થી મસળીને અજમો, આમચૂર પાઉડર,હળદર, ગરમ મસાલો, લીલા મરચાંસુધારેલ, લીલા ધાણા સુધારેલા, ઝીણી સુધારેલીડુંગળી, મીઠું સ્વાદ અનુસાર ( દાળ માં મીઠુંહશે એટલે એ મુજબ મીઠું નાખવું ).
  • હવે બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં બે ચમચી તેલ અને  બચેલી દાળ ( અહી દાળ જે તમારી બચી હોય એ ગમે તે હોય એનાખી શકો છો ) નાખી બરોબર મિક્સ કરી મીડીયમ કઠણ લોટ બાંધી લ્યોજો દાળ ઓછી પડે તો પાણી નાખી ને લોટ બાંધી લેવો.
  • બાંધેલા લોટ ને દસ મિનિટ ઢાંકી મુકો દસ મિનિટ પછી એક ચમચી તેલ નાખી લોટ ને ફરીથી બરોબર મસળી લ્યો અને જે સાઇઝ ના પરોઠા બનાવવા હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો અને એક લુવો લઈ કોરા લોટ ની મદદ થી થોડો વણી લ્યો ને ત્યાર બાદ પા ચમચી તેલ લગાવી ત્રિકોણ કે ચોરસ ફોલ્ડ કરી લ્યો ને ફરીથી કોરા લોટ વડે વણી લ્યો.
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એમાં વણેલા પરોઠા ને નાખો ને બને બાજુ થોડો શેકી લ્યો,
  •  ત્યાર બાદ તેલ લગાવી ને બને બાજુ તવિથાથી દબાવી ને  ગોલ્ડન શેકીલ્યો આમ એક એક પરોઠા ને વણી ને શેકી લ્યો અને પરોઠા તૈયાર કરી લ્યો અને દહી, અથાણાં કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે બચેલી દાળ ના પરોઠા.

Leftover daal paratha recipe in gujarati notes

  • અહી તમે ઘરમાં બચેલી કોઈ પણ દાળ માંથી આ પરોઠા બનાવી શકો છો.
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવાની રીત | Ghau na lot ni garlic knots banavani rit

બાજરી મેથી ની પુરી બનાવવાની રીત | bajra methi ni puri banavani rit | bajra methi ni puri recipe in gujarati

ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કેરડા નું અથાણું | કેર નું અથાણું | kerda nu athanu | keda nu athanu

નમસ્તે મિત્રો આજે આપણે રાજસ્થાની રીત થી વાઘરી ને  કેરડા નું અથાણું બનાવવાની રીત – kerda nu athanu banavani rit શીખીશું, If you like the recipe do subscribe Sunita Khana Khazana YouTube channel on YouTube , આ કેર ને ઘણા કેરા, તીત / ટિટ, ખેર, કેરડા વગેરે પણ કહે છે આ કેર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે અનેક બીમારી માં પણ ઘણું ઉપયોગી થાય છે  અને એક વખત કેર નું અથાણું બનાવી ને તમે વર્ષો વર્ષ ખાઈ શકો છો તો ચાલો કેર નું અથાણું બનાવવાની રીત – kerda pickle recipe in gujarati શીખીએ.

કેર નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • કેર 1 ½ કિલો
  • ખાટું દહીં / છાસ 500 એમ. એલ.
  • પાણી જરૂર મુજબ
  • રાઈ 4 ચમચી
  • વરિયાળી 4 ચમચી
  • મેથી 4 ચમચી
  • કલોંજી 1-2 ચમચી
  • હળદર 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 4-5 ચમચી
  • હિંગ 1 ચમચી
  • તેલ 500 -700 એમ. એલ.
  • મીઠું સ્વાદ મુજબ

કેરડા નું અથાણું બનાવવાની રીત | keda nu athanu banavani rit

કેર નું અથાણું બનાવવા સૌપ્રથમ કેર ને સાફ કરી લ્યો ને એમાં રહેલ કચરો અને ખરાબ દાણા અલગ કરી નાખો ત્યાર બાદ ત્રણ ચાર પાણી થી ધોઇ લ્યો ને ચારણી માં મૂકી વધારા નું પાણી નિતારી લ્યો.

હવે એક માટીનું વાસણ લ્યો એમાં સાફ કરેલ કેર અને ખાટું દહીં/ છાસ અને કેર ડૂબે એટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને તડકા માં પાંચ થી સાત દિવસ મૂકી દયો.

રોજ સવાર સાંજ એક વખત સાફ અને કોરા ચમચા થી કેર ને હલાવી ને મિક્સ કરી નાખવું આમ છ દિવસ તડકા માં મૂક્યા બાદ કેર ને છાસ માંથી કાઢી લ્યો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો,

ત્યાર બાદ એની ડાળીઓ બે અલગ કરી ઘર માં પંખા નીચે કપડા પ્ર ફેલાવી ને સૂકવવા દયો.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ માંથી ધુમાડા નીકળે એટલે ગેસ બંધ કરી તેલ ને નવશેકું રહે ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો અને મિક્સર જારમાં મેથી દાણા, રાઈ, વરિયાળી નાખી અધ કચરી પીસી લ્યો ને એક બાજુ મૂકો.

હવે તેલ નવશેકું રહે એટલે એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કોરા કરેલ કેર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં પીસેલા મસાલા નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, કલોંજી અને જરૂર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે અથાણાં ને બિલકુલ ઠંડુ થવા દયો ને અથાણું ઠંડુ થાય એટલે સાફ અને કોરી  બરણી માં ભરી લ્યો ને પાંચ સાત દિવસ પછી મજા લ્યો કેર નું અથાણું.

kerda pickle recipe in gujarati notes

કેર હમેશા નાના સાઇઝ ના લેવા જેથી એમાં બીજ ના હોય જો મોટા લેશો તો એમાં કડક બીજ હસે.

આ અથાણાં માંથી બચેલ છાસ ને ગટર માં નાખી દેવી એવું અમારા દાદી નાની કહેતા.

મીઠા ની માત્રા રેગ્યુલર કરતા થોડી વધારે નાખવા નું હોય છે.

kerda nu athanu banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sunita Khana Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કેર નું અથાણું બનાવવાની રીત | kerda pickle recipe in gujarati

keda nu athanu banavani rit - kerda nu athanu banavani rit - કેર નું અથાણું બનાવવાની રીત - કેરડા નું અથાણું બનાવવાની રીત - kerda pickle recipe in gujarati

કેરડા નું અથાણું બનાવવાની રીત | kerda nu athanu banavani rit | કેર નું અથાણું બનાવવાની રીત | kerda pickle recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે રાજસ્થાની રીત થી વાઘરી ને  કેરડા નુંઅથાણું બનાવવાની રીત – kerda nu athanu banavani rit શીખીશું, આ કેર ને ઘણા કેરા,તીત / ટિટ, ખેર, કેરડા વગેરે પણ કહે છે આ કેર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી હોય છે અનેક બીમારીમાં પણ ઘણું ઉપયોગી થાય છે  અને એક વખત કેર નું અથાણું બનાવી ને તમે વર્ષો વર્ષ ખાઈ શકો છો તો ચાલો કેરનું અથાણું બનાવવાની રીત – kerda pickle recipe in gujarati શીખીએ.
4.67 from 3 votes
Prep Time: 40 minutes
Cook Time: 20 minutes
fermentation time: 7 days
Total Time: 7 days 1 hour
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 માટીનું વાસણ
  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

કેર નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કિલો કેર
  • 500 એમ. એલ. ખાટું દહીં / છાસ
  • પાણી જરૂર મુજબ
  • 4 ચમચી રાઈ
  • 4 ચમચી વરિયાળી
  • 4 ચમચી મેથી
  • 1-2 ચમચી કલોંજી
  • 2 ચમચી હળદર
  • 4-5 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી હિંગ
  • 500-700 એમ. એલ. તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

kerda nu athanu | keda nu athanu | કેર નું અથાણું | કેરડા નું અથાણું | kerda pickle recipe

  • કેરનું અથાણું બનાવવા સૌપ્રથમ કેર ને સાફ કરી લ્યો ને એમાં રહેલ કચરો અને ખરાબ દાણા અલગ કરી નાખો ત્યાર બાદ ત્રણ ચાર પાણી થી ધોઇ લ્યો ને ચારણી માં મૂકી વધારા નું પાણી નિતારી લ્યો
  • હવે એક માટીનું વાસણ લ્યો એમાં સાફ કરેલ કેર અને ખાટું દહીં/ છાસ અને કેર ડૂબે એટલું પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યોને ઢાંકી ને તડકા માં પાંચ થી સાત દિવસ મૂકી દયો
  • રોજ સવાર સાંજ એક વખત સાફ અને કોરા ચમચા થી કેર ને હલાવી ને મિક્સ કરી નાખવું આમ છ દિવસ તડકા માં મૂક્યા બાદ કેર ને છાસ માંથી કાઢી લ્યો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યારબાદ એની ડાળીઓ બે અલગ કરી ઘર માં પંખા નીચે કપડા પ્ર ફેલાવી ને સૂકવવા દયો
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ માંથી ધુમાડા નીકળે એટલે ગેસ બંધ કરી તેલ ને નવશેકું રહે ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો અને મિક્સર જારમાં મેથી દાણા, રાઈ, વરિયાળી નાખી અધ કચરી પીસી લ્યો ને એક બાજુ મૂકો
  • હવે તેલ નવશેકું રહે એટલે એમાં હિંગ નાંખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ કોરા કરેલ કેર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં પીસેલા મસાલા નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, કલોંજી અને જરૂર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો
  • હવેઅથાણાં ને બિલકુલ ઠંડુ થવા દયો ને અથાણું ઠંડુ થાય એટલે સાફ અને કોરી  બરણી માં ભરી લ્યો ને પાંચ સાત દિવસ પછી મજા લ્યો કેર નું અથાણું.

kerda pickle recipe in gujarati notes

  • કેર હમેશા નાના સાઇઝ ના લેવા જેથી એમાં બીજ ના હોય જો મોટા લેશો તો એમાં કડક બીજ હસે
  • આ અથાણાં માંથી બચેલ છાસ ને ગટર માં નાખી દેવી એવું અમારા દાદી નાની કહેતા
  • મીઠાની માત્રા રેગ્યુલર કરતા થોડી વધારે નાખવા નું હોય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દહીં ભીંડા નું શાક બનાવવાની રીત | bhinda nu dahi valu shaak

લીલી ચટણી બનાવવાની રીત | Lili chatni banavani rit | Green chutney recipe in gujarati

બાફેલા બટાકા નુ શાક બનાવવાની રીત | bafela batata nu shaak banavani rit | bafela batata nu shaak recipe in gujarati

બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં | બટાકા વડા ની રેસીપી | Batata vada recipe in Gujarati | bataka vada banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

રબડી ફાલુદા બનાવવાની રીત | Rabdi faluda banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે રબડી ફાલુદા બનાવવાની રીત – Rabdi faluda banavani rit શીખીશું, If you like the recipe do subscribe Kunal Kapur  YouTube channel on YouTube , ગરમી માં રાત્રે બહાર ફરવા જઈ એ ત્યારે આઈસક્રીમ શોપ પર કે રેકડીઓ પર ઠંડા ઠંડા શરબત, ગોલા, આઈસક્રીમ ગોલા કે ફાલુદા ગોલા કે રબડી ફાલુદા મંગાવી ને મજા લઈએ છીએ હવે એજ રબડી ફાલુદા આપણે ઘરે બનાવી તૈયાર કરી જ્યારે પણ મન થાય ત્યારે મજા લઈ શકીએ છીએ તો ચાલો Rabdi falooda recipe in gujarati શીખીએ.

રબડી ફાલુદા ગાર્નિશ માટેની સામગ્રી

  • ગુલાબ સીરપ
  • પિસ્તા ની કતરણ
  • કાજુ ની કતરણ
  • ટુટી ફૂટી
  • ચેરી
  • પલાળેલા તકમરી(સબઝા sabza)
  • વેનીલા આઈસ્ક્રીમ
  • છીણેલો બરફ

રબડી બનાવવા માટેની સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • ખાંડ 2 ચમચી
  • એલચી પાઉડર ¾ ચમચી

ફાલુદા બનાવવા માટેની સામગ્રી

  • કોર્ન ફ્લોર  / કસ્ટર પાઉડર ½ કપ
  • પીસેલી ખાંડ 2 ચમચી
  • ગુલાબ જળ 2 ચમચી
  • પાણી 1 કપ
  • બરફ ના કટકા
  • ઠંડુ પાણી

રબડી ફાલુદા બનાવવાની રીત

રબડી ફાલુદા બનાવવા સૌ પ્રથમ આપણે રબડી બનાવી ને ઠંડી કરી લેશું ત્યાર બાદ ફાલુદા બનાવી તૈયાર કરી લેશું અને તકમરી (સબઝા)ને પાણી મા પલાળી લેશું.

રબડી બનાવવાની રીત

રબડી બનાવવા સૌપ્રથમ એક વાસણ માં ફૂલ ક્રીમ દૂધ ગરમ કરવા મૂકો પહેલા દૂધ ને હલાવતા રહી ઉકાળી લ્યો ને દૂધ ઊકળવા લાગે એટલે ગેસ મિડીયમ કરી દૂધ ને ઉકળવા દયો દૂધ ઉકાળી ને પા ભાગ નું રહે ત્યાં સુંધી ઉકળવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું.

દૂધ ઘટ્ટ થઈ જાય અને પા ભાગ ની રહે એટલે એમાં ખાંડ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી ફરીથી ધીમા તાપે દસ પંદર મિનિટ ચડાવી ઘટ્ટ થવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી રબડી ને બીજા વાસણમાં કાઢી પહેલા રૂમ તાપમાન માં આવે ત્યાં સુંધી ઠંડી થવા દયો ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી ચીલ ઠંડી કરી લ્યો.

ફાલુદા બનાવવાની રીત

ફાલુદા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં કોર્ન ફ્લોર / કસ્ટર પાઉડર લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ અને ગુલાબ જળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એને કડાઈ માં નાખી ધીમા તાપે હલાવતા રહો ને ઘટ્ટ થવા દયો ને હલાવતા રહેવું ને ઘટ્ટ થવા દયો.

મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી લ્યો અને ઝીણી સેવ બનાવવાની પ્લેટ મૂકી સંચો તૈયાર કરી કપડા થી પકડી ને એમાં તૈયાર થયેલ કોર્ન ફ્લોર નું ઘટ્ટ મિશ્રણ નાખી બંધ કરી લ્યો.

હવે ઠંડા અને બરફ વાળા પાણી માં જેમ સેવ બનાવીએ એમ કોર્ન ફ્લોર ની સેવ નાખતા જાઓ ને પાંચ મિનિટ પછી તૈયાર સેવ ને કાઢી એક વાસણમાં કાઢી લ્યો ને ફ્રીઝ માં મૂકી દયો.

રબડી ફાલુદા બનાવવાની રીત

સર્વીંગ ગ્લાસમાં સૌથી પહેલા એક ચમચી ગુલાબ નો સીરપ બધી બાજુ ફેલાવી ને નાખો ત્યાર બાદ રબડી બે ત્રણ ચમચી નાખો ત્યાર બાદ  છીણેલો / કુટેલો બરફ નાખો અને એના ઉપર પલાળેલા તકમરિ (sabza) મૂકો એના પર ફાલુદા નાખો ઉપર ગુલાબ સીરપ અને ચેરી મૂકી તૈયાર કરો  રબડી ફાલુદા.

અથવા ગ્લાસ માં પહેલા તૈયાર રબડી નાખો એના ઉપર પલાળેલા તકમરી, વેનીલા આઈસ્ક્રીમ, ગુલાબ નો સીરપ, ફાલુદા અને ગુલાબ નો સીરપ, પિસ્તા ની કતરણ , કાજુ ની કતરણ અને ચેરી મૂકી ને પણ મજા લઇ શકો છો તો તૈયાર છે રબડી ફાલુદા.

Rabdi falooda recipe in gujarati notes

ફાલુદા તમે કોર્ન ફ્લોર કે કસ્ટર્ડ પાઉડર બને માંથી બનાવી શો છો કોર્ન ફ્લોર થી બનાવશો તો સફેદ રંગ ના થશે પણ જો તમારે બીજા કોઈ રંગ ના બનાવવા હોય તો એ રંગ ના ફૂડ કલર ના બે ટીપાં નાખી દેશો તો તમારી પસંદ ના કલર ના ફાલુદા તૈયાર કરી શકો છો.

Rabdi faluda banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Rabdi falooda recipe in gujarati

રબડી ફાલુદા બનાવવાની રીત - Rabdi faluda banavani rit - Rabdi falooda recipe in gujarati

રબડી ફાલુદા બનાવવાની રીત | Rabdi faluda banavani rit | Rabdi falooda recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે રબડી ફાલુદા બનાવવાની રીત – Rabdi faluda banavani rit શીખીશું, ગરમી માં રાત્રે બહાર ફરવા જઈ એત્યારે આઈસક્રીમ શોપ પર કે રેકડીઓ પર ઠંડા ઠંડા શરબત, ગોલા, આઈસક્રીમ ગોલા કે ફાલુદા ગોલા કે રબડી ફાલુદા મંગાવીને મજા લઈએ છીએ હવે એજ રબડી ફાલુદા આપણે ઘરે બનાવી તૈયાર કરી જ્યારે પણ મન થાય ત્યારેમજા લઈ શકીએ છીએ તો ચાલો Rabdi falooda recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 50 minutes
cooling time: 4 hours
Total Time: 5 hours 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 સેવ બનાવવાનું મશીન
  • 1 કડાઈ

Ingredients

રબડી બનાવવા માટેની સામગ્રી

  • 1 લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 2 ચમચી ખાંડ
  • ¾ ચમચી એલચી પાઉડર

ફાલુદા બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ કોર્ન ફ્લોર  / કસ્ટર પાઉડર
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • 2 ચમચી ગુલાબ જળ
  • 1 કપ પાણી
  • બરફ ના કટકા
  • ઠંડુ પાણી

રબડી ફાલુદા ગાર્નિશ માટેની સામગ્રી

  • ગુલાબ સીરપ
  • પિસ્તાની કતરણ
  • કાજુ ની કતરણ
  • ટુટી ફૂટી
  • ચેરી
  • પલાળેલા તકમરી ( સબઝા – sabza )
  • વેનીલા આઈસ્ક્રીમ
  • છીણેલો બરફ

Instructions

રબડી ફાલુદા | Rabdi faluda | Rabdi falooda recipe

  • રબડી ફાલુદા બનાવવા સૌ પ્રથમ આપણે રબડી બનાવી ને ઠંડી કરી લેશું ત્યાર બાદ ફાલુદા બનાવી તૈયાર કરી લેશું અને તકમરી (સબઝા)ને પાણી મા પલાળી લેશું

રબડી બનાવવાની રીત

  • રબડી બનાવવા સૌપ્રથમ એક વાસણ માં ફૂલ ક્રીમ દૂધ ગરમ કરવા મૂકો પહેલા દૂધ ને હલાવતા રહી ઉકાળી લ્યો ને દૂધ ઊકળવા લાગે એટલે ગેસ મિડીયમ કરી દૂધ ને ઉકળવા દયો દૂધ ઉકાળી ને પા ભાગનું રહે ત્યાં સુંધી ઉકળવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું
  • દૂધ ઘટ્ટ થઈ જાય અને પા ભાગ ની રહે એટલે એમાં ખાંડ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી ફરીથી ધીમા તાપે દસ પંદર મિનિટ ચડાવી ઘટ્ટ થવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી રબડી ને બીજા વાસણમાં કાઢી પહેલા રૂમ તાપમાન માં આવે ત્યાં સુંધી ઠંડી થવા દયો ત્યાર બાદ ફ્રીઝ માં મૂકી ચીલ ઠંડી કરી લ્યો

ફાલુદા બનાવવાની રીત

  • ફાલુદા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં કોર્ન ફ્લોર / કસ્ટર પાઉડર લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ અને ગુલાબ જળ નાખી મિક્સ કરીલ્યો ત્યાર બાદ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એને કડાઈ માં નાખી ધીમા તાપે હલાવતા રહો ને ઘટ્ટ થવા દયો ને હલાવતા રહેવું ને ઘટ્ટ થવા દયો
  • મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી લ્યો અને ઝીણી સેવ બનાવવાની પ્લેટ મૂકી સંચો તૈયાર કરી કપડા થી પકડી ને એમાં તૈયાર થયેલ કોર્ન ફ્લોર નું ઘટ્ટ મિશ્રણ નાખી બંધ કરી લ્યો
  • હવે ઠંડા અને બરફ વાળા પાણી માં જેમ સેવ બનાવીએ એમ કોર્ન ફ્લોર ની સેવ નાખતા જાઓ ને પાંચ મિનિટ પછી તૈયાર સેવ ને કાઢી એક વાસણમાં કાઢી લ્યો ને ફ્રીઝ માં મૂકી દયો

રબડી ફાલુદા બનાવવાની રીત

  • સર્વીંગ ગ્લાસમાં સૌથી પહેલા એક ચમચી ગુલાબ નો સીરપ બધી બાજુ ફેલાવી ને નાખો ત્યાર બાદ રબડી બે ત્રણ ચમચી નાખો ત્યાર બાદ  છીણેલો / કુટેલો બરફ નાખો અને એના ઉપર પલાળેલા તકમરિ (sabza) મૂકો એના પર ફાલુદાનાખો ઉપર ગુલાબ સીરપ અને ચેરી મૂકી તૈયાર કરો  રબડી ફાલુદા.
  • અથવા ગ્લાસ માં પહેલા તૈયાર રબડી નાખો એના ઉપર પલાળેલા તકમરી, વેનીલા આઈસ્ક્રીમ, ગુલાબ નો સીરપ, ફાલુદા અને ગુલાબ નો સીરપ, પિસ્તા ની કતરણ , કાજુ ની કતરણ અને ચેરી મૂકી ને પણ મજા લઇ શકો છો તો તૈયાર છે રબડી ફાલુદા.

Rabdi falooda recipe in gujarati notes

  • ફાલુદા તમે કોર્ન ફ્લોર કે કસ્ટર્ડ પાઉડર બને માંથી બનાવી શો છો કોર્ન ફ્લોર થી બનાવશો તો સફેદ રંગ ના થશે પણ જો તમારે બીજા કોઈ રંગ ના બનાવવા હોય તો એ રંગ ના ફૂડ કલર ના બે ટીપાં નાખી દેશો તો તમારી પસંદ ના કલર ના ફાલુદા તૈયાર કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુલકંદ લસ્સી બનાવવાની રીત | Gulkand lassi banavani rit | Gulkand lassi recipe in gujarati

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત | Kali dhrax no soda sarbar banavani rit

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe

સતુ નો શરબત બનાવવાની સરળ રીત | Sattu sharbat recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવાની રીત | Ghau na lot ni garlic knots

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવાની રીત – Ghau na lot ni garlic knots banavani rit શીખીશું , If you like the recipe do subscribe The Terrace Kitchen  YouTube channel on YouTube ,આ એક પ્રકારની બ્રેડ જ છે પણ એનો આકાર થોડો ગાંઠ બાંધવા જેવો છે જેને અંગ્રીજીમાં નોટ્સ કહેવાય એટલે અહી આપને ગાંઠ શબ્દ ની જગ્યાએ નોટ્સ લખેલ છે આ બ્રેડ માં લસણ નો સ્વાદ ખૂબ જ સારો લાગે છે જે તમે સવાર સાંજ જ્યારે ખાવી હોય ત્યારે બનાવી ને ખાઈ શકો છો તો ચાલો Wheat garlic knots recipe in gujarati શીખીએ.

ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉંનો લોટ 1 કપ
  • લસણની પેસ્ટ ½ ચમચી
  • ઘી 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • યિસ્ટ 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • નવશેકું પાણી ¼ કપ

ગાર્લીક બટર બનાવવા માટેની સામગ્રી

  • મીઠા વાળુ માખણ 2-3 ચમચી
  • લસણની પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવાની રીત

ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ખાંડ નાંખી મિક્સ કરી ઓગળી લ્યો ત્યાર બાદ એમાં યિસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ માં યિસ્ટ એક્ટિવ થઈ જશે

એક વાટકા માં પીગળેલા માખણ માં લસણની પેસ્ટ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગાર્લિક બટર તૈયાર કરી એક બાજુ મૂકો

હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લસણ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં યીસ્ટ નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધો ને જરૂર લાગે તો આદુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો

બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ મસળતા રહો પાંચ મિનિટ પછી એમાં ઘી નાંખી ફરી દસ મિનિટ મસળી ને સોફ ને સ્મુથ બનાવી લ્યો ત્યાર બાદ ઘી થી ગ્રીસ કરેલ વાસણમાં લોટ મૂકી ઢાંકી ને બે કલાક ગરમ જગાએ મુકો 

બે કલાક પછી લોટ ફૂલી જસે ત્યાર બાદ ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો ને ત્યાર બાદ પાટલા  ને ગ્રીસ લગાવો ને લોટ માંથી  એક સરખા સાત ઠ આઠ ભાગ કરી લ્યો ટાયર બાદ એક  ભાગ લ્યો એને હથેળી વડે લાંબો કરી લ્યો ને ગાંઠ મારીએ એમ ગાંઠ મારી ગ્રીસ કરેલ ટ્રે માં મૂકો

આમ એક એક ભાગ લઈ લાંબો રોલ કરી ગાંઠ વડી ગ્રીસ કરેલ ટ્રે માં મૂકતા જાઓ બધા લોટ ની ગાંઠ બનાવી લીધા બાદ ટ્રે ને ઢાંકી અડધો કલાક મૂકી દયો

અડધો કલાક પછી દૂધ વાળો બ્રશ લગાવી 200 ડિગ્રી પ્રિ હિટ ઓવેન્ માં દસ બાર મિનિટ બેક કરી લ્યો ત્યારબાદ બહાર કઢી લ્યો ને ગાર્લિક બટર લગાવી દયો ને મજા લ્યો ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ.

જો તમે કડાઈ માં મૂકવા માંગતા હો તો કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી પાંચ મિનિટ ફૂલ તાપે ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ટ્રે મૂકો ને ઢાંકી ને મીડીયમ તાપે પંદર વીસ મિનિટ ચડાવી લ્યો પંદર મિનિટ બાદ ચેક કરી લ્યો બ્રેડ બરોબર ચડી ગઈ હોય તો બહાર કાઢી લ્યો ને ગાર્લિક બટર લગાવી મજા લ્યો ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ

Wheat garlic knots recipe in gujarati notes

અહીં તમે આ બ્રેડ માં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખી ને પણ તૈયાર કરી શકો છો

અહી અમે ગાંઠ બાંધી છે તમે બ્રેડ ને તમારી પસંદ ના આકાર વાળી બનાવી શકો છો

Ghau na lot ni garlic knots banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Terrace Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Wheat garlic knots recipe in gujarati

ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવાની રીત - Ghau na lot ni garlic knots banavani rit - Wheat garlic knots recipe in gujarati

ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવાની રીત | Ghau na lot ni garlic knots banavani rit | Wheat garlic knots recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવાનીરીત – Ghauna lot ni garlic knots banavani rit શીખીશું , આ એક પ્રકારનીબ્રેડ જ છે પણ એનો આકાર થોડો ગાંઠ બાંધવા જેવો છે જેને અંગ્રીજીમાં નોટ્સ કહેવાય એટલે અહી આપને ગાંઠ શબ્દ ની જગ્યાએ નોટ્સ લખેલ છે આ બ્રેડ માં લસણ નો સ્વાદ ખૂબ જ સારો લાગેછે જે તમે સવાર સાંજ જ્યારે ખાવી હોય ત્યારે બનાવી ને ખાઈ શકો છો તો ચાલો Wheat garlic knots recipe in gujarati શીખીએ.
3.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Fermentation time: 2 hours
Total Time: 3 hours
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઓવેન/ કડાઈ

Ingredients

ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો લોટ
  • ½ ચમચી લસણની પેસ્ટ
  • 1-2 ચમચી ઘી
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી યિસ્ટ
  • 1 ચમચી ખાંડ
  • ¼ કપ નવશેકું પાણી

ગાર્લીક બટર બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી મીઠા વાળુ માખણ
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવાની રીત | Ghauna lot ni garlic knots banavani rit | Wheat garlic knots recipe in gujarati

  • ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં નવશેકું પાણી લ્યો એમાં ખાંડ નાંખી મિક્સ કરી ઓગળી લ્યો ત્યાર બાદ એમાં યિસ્ટ નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો. દસ મિનિટ માં યિસ્ટ એક્ટિવ થઈ જશે
  • એક વાટકામાં પીગળેલા માખણ માં લસણની પેસ્ટ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગાર્લિક બટર તૈયાર કરી એક બાજુ મૂકો
  • હવે એક વાસણમાં ઘઉંનો લોટ ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, લસણ ની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં યીસ્ટ નાખી બરોબર મિક્સ કરી લોટ બાંધો ને જરૂર લાગે તો આદુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો
  • બાંધેલા લોટ ને દસ પંદર મિનિટ મસળતા રહો પાંચ મિનિટ પછી એમાં ઘી નાંખી ફરી દસ મિનિટ મસળી નેસોફ ને સ્મુથ બનાવી લ્યો ત્યાર બાદ ઘી થી ગ્રીસ કરેલ વાસણમાં લોટ મૂકી ઢાંકી ને બે કલાક ગરમ જગાએ મુકો 
  • બે કલાક પછી લોટ ફૂલી જસે ત્યાર બાદ ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો ને ત્યાર બાદ પાટલા  ને ગ્રીસ લગાવો ને લોટ માંથી એક સરખા સાત ઠ આઠ ભાગ કરી લ્યો ટાયર બાદ એક  ભાગ લ્યો એને હથેળી વડે લાંબો કરીલ્યો ને ગાંઠ મારીએ એમ ગાંઠ મારી ગ્રીસ કરેલ ટ્રે માં મૂકો
  • આમ એક એક ભાગ લઈ લાંબો રોલ કરી ગાંઠ વડી ગ્રીસ કરેલ ટ્રે માં મૂકતા જાઓ બધા લોટ ની ગાંઠ બનાવી લીધા બાદ ટ્રે ને ઢાંકી અડધો કલાક મૂકી દયો
  • અડધો કલાક પછી દૂધ વાળો બ્રશ લગાવી200 ડિગ્રી પ્રિ હિટ ઓવેન્ માં દસ બાર મિનિટ બેક કરી લ્યો ત્યારબાદ બહારકઢી લ્યો ને ગાર્લિક બટર લગાવી દયો ને મજા લ્યો ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ.
  • જો તમે કડાઈ માં મૂકવા માંગતા હો તો કડાઈ માં કાંઠો મૂકી ઢાંકી પાંચ મિનિટ ફૂલ તાપે ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ટ્રે મૂકો ને ઢાંકી ને મીડીયમ તાપે પંદર વીસ મિનિટ ચડાવી લ્યો પંદર મિનિટ બાદ ચેક કરી લ્યો બ્રેડ બરોબર ચડી ગઈ હોય તો બહાર કાઢી લ્યો ને ગાર્લિક બટર લગાવી મજા લ્યો ઘઉંના લોટની ગાર્લિક નોટ્સ

Wheat garlic knots recipe in gujarati notes

  • અહીં તમે આ બ્રેડ માં બેકિંગ પાવડર અને બેકિંગ સોડા નાખી ને પણ તૈયાર કરી શકો છો
  • અહી અમે ગાંઠ બાંધી છે તમે બ્રેડ ને તમારી પસંદ ના આકાર વાળી બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉંના બટાકા સ્ટફિંગ રોલ્સ બનાવવાની રીત | Ghau na bataka stuffing rolls banavani rit

ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma | fafda recipe in gujarati

વેજ ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત | ચીઝ સેન્ડવીચ બનાવવાની રીત | veg cheese sandwich recipe in gujarati

ખારા પુડલા બનાવવાની રીત | khara pudla recipe in gujarati | khara pudla banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ગુલકંદ લસ્સી બનાવવાની રીત | Gulkand lassi banavani rit | Gulkand lassi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ગુલકંદ લસ્સી બનાવવાની રીત – Gulkand lassi banavani rit શીખીશું. લસ્સી બે પ્રકારની બનતી હોય છે, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube , એક ખારી લસ્સી અને બીજી મીઠી લસ્સી. બને પ્રકારની લસ્સી બનાવવા અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ નાખી ને ઠંડી ઠંડી લસ્સી ની મજા લેતા હોય છે અને આજ આપણે પણ એક મીઠી ને ટેસ્ટી Gulkand lassi recipe in gujarati શીખીએ.

ગુલકંદ લસ્સી બનાવવા જરૂરી સામગ્રી

  • ઠંડું દહીં 3 કપ
  • ગુલાબ સીરપ 2-3 ચમચી
  • ગુલકંદ 2 -3 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • એલચી પાઉડર ½ ચમચી
  • મીઠું 1-2 ચપટી
  • રોઝ એસેન્સ 1-2 ટીપાં
  • બરફ ના કટકા જરૂર મુજબ

લસ્સી ગાર્નિશ માટે ની સામગ્રી

  • સૂકા ગુલાબ ના પાંદડા
  • પિસ્તા ની કતરણ
  • મલાઈ
  • ગુલાબ સીરપ

ગુલકંદ લસ્સી બનાવવાની રીત

ગુલકંદ લસ્સી બનાવવા સૌપ્રથમ દૂધ ગરમ કરી થોડું ઉકાળી લ્યો ને દૂધ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી નાખો ને દૂધ ને નવશેકું થવા દયો દૂધ નવશેકું થાય એટલે એક ચમચી દહીં નાખી મિક્સ કરી ઢાંકી ને આખી રાત અથવા છ સાત કલાક ગરમ જગ્યાએ મૂકો સાત કલાક પછી દહી બરોબર જામી જાય એટલે દહી વાળુ વાસણ ફ્રીઝ માં મૂકી દયો ને દહી ને ઠંડુ કરી લ્યો.

હવે મિક્સર જાર માં ઠંડુ દહીં 3 કપ નાખો સાથે ગુલાબ સીરપ 2-3 ચમચી, ગુલકંદ 2 -3 ચમચી, ખાંડ 1 ચમચી, એલચી પાઉડર ½ ચમચી, મીઠું 1-2 ચપટી, રોઝ એસેન્સ 1-2 ટીપાંનાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં બરફ ના કટકા જરૂર મુજબ નાખી ફરીથી બરોબર પીસી લ્યો ને સ્મૂથ લસ્સી બનાવી લ્યો

તૈયાર લસ્સી ને સર્વિગ ગ્લાસ માં નાખો ઉપરથી મલાઈ, ગુલાબ નો સીરપ, સૂકા ગુલાબ ની પાંખડી અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી ઠંડી ઠંડી સર્વ કરો ગુલકંદ લસ્સી.

Gulkand lassi recipe in gujarati notes

  • લસ્સી માં મીઠાસ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • આ લસ્સી તમે વિગન દૂધ ના દહી માંથી પણ બનાવી શકો છો

Gulkand lassi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Gulkand lassi recipe in gujarati

ગુલકંદ લસ્સી બનાવવાની રીત - Gulkand lassi banavani rit - Gulkand lassi recipe in gujarati

ગુલકંદ લસ્સી બનાવવાની રીત | Gulkand lassi banavani rit | Gulkand lassi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ગુલકંદ લસ્સી બનાવવાની રીત – Gulkand lassi banavani rit શીખીશું. લસ્સી બે પ્રકારની બનતી હોય છે, એક ખારી લસ્સી અને બીજી મીઠી લસ્સી. બને પ્રકારની લસ્સી બનાવવા અલગ અલગ પ્રકારના ફ્લેવર્સ નાખી ને ઠંડી ઠંડી લસ્સીની મજા લેતા હોય છે અને આજ આપણે પણ એક મીઠી ને ટેસ્ટી Gulkand lassi recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર

Ingredients

ગુલકંદ લસ્સી બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કપ ઠંડું દહીં
  • 2-3 ચમચી ગુલાબ સીરપ
  • 2-3 ચમચી ગુલકંદ
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી એલચી પાઉડર
  • 1-2 ચપટી મીઠું
  • 1-2 ટીપાં રોઝ એસેન્સ
  • બરફના કટકા જરૂર મુજબ

લસ્સી ગાર્નિશ માટે ની સામગ્રી

  • સૂકા ગુલાબ ના પાંદડા
  • પિસ્તાની કતરણ
  • મલાઈ
  • ગુલાબ સીરપ

Instructions

ગુલકંદ લસ્સી બનાવવાની રીત | Gulkand lassi banavani rit | Gulkand lassi recipe in gujarati

  • ગુલકંદ લસ્સી બનાવવા સૌપ્રથમ દૂધ ગરમ કરી થોડું ઉકાળી લ્યો ને દૂધ ગરમ થઇ જાય એટલે ગેસ બંધ કરી નાખો ને દૂધ ને નવશેકું થવા દયો દૂધ નવશેકું થાય એટલે એક ચમચી દહીં નાખી મિક્સ કરી ઢાંકી ને આખી રાત અથવા છ સાત કલાક ગરમ જગ્યાએ મૂકો સાત કલાક પછી દહી બરોબર જામી જાય એટલે દહી વાળુ વાસણ ફ્રીઝ માં મૂકી દયો ને દહી ને ઠંડુ કરી લ્યો.
  • હવે મિક્સર જાર માં ઠંડુ દહીં 3 કપ નાખો સાથે ગુલાબ સીરપ 2-3 ચમચી, ગુલકંદ 2 -3 ચમચી, ખાંડ1 ચમચી, એલચી પાઉડર ½ ચમચી,મીઠું 1-2 ચપટી, રોઝ એસેન્સ1-2 ટીપાં નાખી પીસી લ્યો ત્યાર બાદ એમાં બરફ ના કટકા જરૂર મુજબ નાખી ફરીથી બરોબર પીસી લ્યો ને સ્મૂથ લસ્સી બનાવી લ્યો
  • તૈયાર લસ્સી ને સર્વિગ ગ્લાસ માં નાખો ઉપરથી મલાઈ, ગુલાબ નો સીરપ, સૂકા ગુલાબ ની પાંખડી અને પિસ્તા ની કતરણથી ગાર્નિશ કરી ઠંડી ઠંડી સર્વ કરો ગુલકંદ લસ્સી.

Gulkand lassi recipe in gujarati notes

  • લસ્સીમાં મીઠાસ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો
  • આ લસ્સી તમે વિગન દૂધ ના દહી માંથી પણ બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત | Fudina limbu sirap ane sharabat banavani rit

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe

વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali no sarbat banavani rit | variyali sharbat recipe in gujarati

ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.