Home Blog Page 55

શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવાની રીત | shakkar teti ni ice cream

નમસ્તે મિત્રો આજે આપણે શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવાની રીત – shakkar teti ni ice cream banavani rit શીખીશું. મસ્કમેલોન ને ગુજરાતી માં શક્કર ટેટી કહેવામાં આવે છે, If you like the recipe do subscribe  Saroj’s Kitchen YouTube channel on YouTube , આપણે ઉનાળાની શરૂઆત થી પૂરો થાય ત્યાં સુધી શક્કર ટેટી ખાતા હોઈએ છીએ જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગે છે પાણી નું પ્રમાણ વધારે હોવાથી ઉનાળામાં ખાવા થી ફાયદા થાય છે જો તમે શક્કર ટેટી ખાઈ ખાઈ કંટાળી ગયા છો તો આ રીતે આઈસક્રીમ બનાવી ખાસો તો ખૂબ પસંદ આવેશે. તો ચાલો મસ્કમેલોન આઈસક્રીમ બનાવવાની રીત – Muskmelon Ice Cream recipe in gujarati શીખીએ.

શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • અમૂલ ફ્રેશ ક્રીમ 250 એમ. એલ.
  • શક્કર ટેટી / મસ્કમેલોન 1
  • કન્ડેસ મિલ્ક 200 એમ. એલ.
  • કાજુ, પિસ્તા ડ્રાય ફ્રુટ ની કતરણ જરૂર મુજબ

શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવાની રીત | મસ્કમેલોન આઈસક્રીમ બનાવવાની રીત

શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવા સૌ પ્રથમ એક મોટી સાઇઝ ની શક્કર ટેટી લ્યો એને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લ્યો અને બે સરખા ભાગ માં કાપી લ્યો ત્યાર બાદ એના બીજ કાઢી અલગ કરી લ્યો ને મોટા મોટા કટકા કરી લ્યો અને ઢાંકણ કરી પીસી લ્યો.

હવે એક બીજા વાસણમાં અમુક ફ્રેશ ક્રીમ લ્યો એને બ્લેન્ડર વડે બરોબર ફેટી લ્યો ને બિલકુલ સ્મુથ કરી લ્યો ત્યાર બાદ એમાં કન્ડેસ મિલ્ક નાખી ગરી બરોબર એક બે મિનિટ બ્લેન્ડ કરી લ્યો.

હવે એમાં પીસી રાખેલ શક્કર ટેટી નાખી કટ અને ફોલ્ડ ની રીત થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં નાખો ને બરોબર બંધ કરી ફ્રીઝર માં મૂકો ને ઓછા માં ઓછી આઠ દસ કલાક અથવા આખી રાત મૂકી દયો.

આખી રાત ફ્રીઝર માં આખી રાત મૂક્યા બાદ આઈસક્રીમ બરોબર જામી ગયેલ હસે જેના પર ડ્રાય ફ્રુટ ની કતરણ છાંટી ને ઠંડી ઠંડી મજા લ્યો  મસ્કમેલોન આઈસક્રીમ.

Muskmelon Ice Cream recipe in gujarati notes

  • જો બ્લેન્ડર ના હોય તો મિક્સર જાર ના મોટા જાર માં નાખી થોડી વાર ફેરવી ને પણ સ્મુથ કરી શકો છો.
  • અહી તમે આઈસક્રીમ જમાવતા વખતે થોડા શક્કર ટેટી ના ઝીણા ઝીણા કટકા કરી ને પણ નાખી શકો છો.

shakkar teti ni ice cream banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Saroj’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Muskmelon Ice Cream recipe in gujarati

શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવાની રીત - મસ્કમેલોન આઈસક્રીમ બનાવવાની રીત - shakkar teti ni ice cream banavani rit - Muskmelon Ice Cream recipe in gujarati

શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવાની રીત | મસ્કમેલોન આઈસક્રીમ બનાવવાની રીત | shakkar teti ni ice cream banavani rit | Muskmelon Ice Cream recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવાની રીત – shakkar teti ni ice cream banavani rit શીખીશું. મસ્કમેલોન ને ગુજરાતીમાં શક્કર ટેટી કહેવામાં આવે છે, આપણે ઉનાળાનીશરૂઆત થી પૂરો થાય ત્યાં સુધી શક્કર ટેટી ખાતા હોઈએ છીએ જે સ્વાદ માં ખુબ ટેસ્ટી લાગેછે પાણી નું પ્રમાણ વધારે હોવાથી ઉનાળામાં ખાવા થી ફાયદા થાય છે જો તમે શક્કર ટેટીખાઈ ખાઈ કંટાળી ગયા છો તો આ રીતે આઈસક્રીમ બનાવી ખાસો તો ખૂબ પસંદ આવેશે. તો ચાલો મસ્કમેલોન આઈસક્રીમ બનાવવાની રીત – Muskmelon Ice Cream recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 30 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર / બ્લેન્ડર

Ingredients

શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 શક્કરટેટી / મસ્કમેલોન
  • 250 એમ. એલ. અમૂલ ફ્રેશ ક્રીમ
  • 200 એમ.એલ. કન્ડેસ મિલ્ક 200
  • કાજુ, પિસ્તા ડ્રાય ફ્રુટ ની કતરણ જરૂર મુજબ

Instructions

શક્કરટેટી ની આઈસ્ક્રીમ | મસ્કમેલોન આઈસક્રીમ | shakkar teti ni ice cream | Muskmelon Ice Cream recipe

  • શક્કરટેટી ની આઈસ્ક્રીમ બનાવવા સૌ પ્રથમ એક મોટી સાઇઝ ની શક્કર ટેટીલ્યો એને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એને છોલી લ્યો અને બે સરખા ભાગ માં કાપી લ્યોત્યાર બાદ એના બીજ કાઢી અલગ કરી લ્યો ને મોટા મોટા કટકા કરી લ્યો અને ઢાંકણ કરી પીસી લ્યો.
  • હવે એક બીજા વાસણમાં અમુક ફ્રેશ ક્રીમ લ્યો એને બ્લેન્ડર વડે બરોબર ફેટી લ્યો ને બિલકુલ સ્મુથ કરી લ્યો ત્યાર બાદ એમાં કન્ડેસ મિલ્ક નાખી ગરી બરોબર એક બે મિનિટ બ્લેન્ડ કરી લ્યો.
  • હવે એમાં પીસી રાખેલ શક્કર ટેટી નાખી કટ અને ફોલ્ડ ની રીત થી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં નાખો ને બરોબર બંધ કરી ફ્રીઝર માં મૂકો ને ઓછા માં ઓછી આઠ દસ કલાક અથવા આખી રાત મૂકી દયો.
  • આખી રાત ફ્રીઝર માં આખી રાત મૂક્યા બાદ આઈસક્રીમ બરોબર જામી ગયેલ હસે જેના પર ડ્રાય ફ્રુટની કતરણ છાંટી ને ઠંડી ઠંડી મજા લ્યો  મસ્કમેલોન આઈસક્રીમ.

Muskmelon Ice Cream recipe in gujarati notes

  • જો બ્લેન્ડરના હોય તો મિક્સર જાર ના મોટા જાર માં નાખી થોડી વાર ફેરવી ને પણ સ્મુથ કરી શકો છો.
  • અહી તમે આઈસક્રીમ જમાવતા વખતે થોડા શક્કર ટેટી ના ઝીણા ઝીણા કટકા કરી ને પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

કસ્ટર્ડ બરફી બનાવવાની રીત | custard barfi banavani rit | custard barfi recipe in gujarati

કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત | kachi keri ni kulfi banavani rit | kachi keri ni kulfi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મીઠી બુંદી બનાવવાની રીત – meethi boondi banavani rit શીખીશું. મીઠી બુંદી નો જો સાચો સાથીદાર કહેવા હોય તો એ છે બેસન ની સેવ અને ભાવનગરી ગાંઠિયા, If you like the recipe do subscribe   Nirmla Nehra YouTube channel on YouTube , જો આ બે મળી જાય તો તો મજા આવી જાય, પણ આજ કાલ તો આ મીઠી બૂંદી ખૂબ ઓછી જોવા મળે છે પણ આજ થી દસ પંદર વર્ષ પહેલાં જો કોઈ મીઠી બુંદી નું નામ સાંભળતું તો મોઢામાં પાણી આવી જતું. પહેલા તો લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગ માં મીઠી બુંદી અને સેવ અથવા ભાવનગરી ગાંઠિયા મળે તો મજા આવી જતી તો આજ આપણે એજ ભુલાતી meethi boondi recipe in gujarati શીખીએ.

મીઠી બુંદી બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન 3 કપ
  • ખાંડ 2 કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • પીળો / કેસરી ફૂડ કલર 1-2 ચપટી (ઓપ્શનલ છે જો ફૂડ કલર ના નાખવો હોય તો ને ચપટી હળદર પણ નાખી શકો છો )
  • તેલ / ઘી તરવા માટે

મીઠી બુંદી બનાવવાની રીત

સૌપ્રથમ બુંદી બનવતા શીખીશું ત્યારબાદ તેની ચાસણી બનાવતા શીખીશું ત્યારબાદ મીઠી બુંદી બનાવતા શીખીશું.

બુંદી ની બનાવવાની રીત

મીઠી બુંદી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ કરી ને પોણા બે કપ જેટલું પાણી નાખતા જઈ બરોબર મિક્સ કરતા જાઓ બધી પાણી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાંચ સાત મિનિટ સુધી ફેટી લ્યો.

હવે વાટકા માં પાણી લ્યો ને બે ચાર ટીપાં બેસન ના મિશ્રણ ના નાખો જો ટીપાં તરત ઉપર આવવા લાગે તો મિશ્રણ બરોબર ફેટી લીધું છે જો ટીપાં તરીયા માં બેસી જાય તો બીજા બે ચાર મિનિટ ફેટી લ્યો આમ મિશ્રણ ને બરોબર ફેટી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

બુંદી ની ચાસણી બનાવવાની રીત

એક કડાઈ માં બે કપ ખાંડ લ્યો એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકો ને મિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી ને ઉકળવા લાગે એટલે એમાં ફૂડ કલર નાખી મિક્સ કરી ચાસણી માં એક તાર બનાવવા લાગે ત્યાં સુંધી ઉકાળો ચાસણી માં એક તાર બનાવવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકી ને એક બાજુ મૂકો.

મીઠી બુંદી બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ / ઘી ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય ત્યાં સુધી બેસન નું મિશ્રણ બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ ને મિડીયમ કરી ગરમ તેલ થી થોડો ઉપર  કાણા વારો ઝારો રાખી એમાં બેસન નું તૈયાર મિશ્રણ એમાં નાખી ને બુંદી બનાવો ને બુંદી ની મિશ્રણ હમેશા બહારથી અંદર ની બાજુ પડે એમ મિશ્રણ  થોડુ થોડુ નાખવું એક સાથે વધારે ના નાખવું.

બુંદી ને તેલ માં નાખતા બાદ એક બે મિનિટ બીજા ઝારા થી હલાવી બુંદી ને બરોબર ચડાવી લ્યો ત્યાર બાદ ઝારા થી બીજી ચારણી માં કાઢી લ્યો જેથી વધારા નું તેલ નીકળી જાય ને આમ થોડી થોડી કરી બધી બુંદી બનાવી લ્યો

હવે બધી તરેલ બુંદી એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં નવશેકી ચાસણી નાખી ને મિક્સ કરી લ્યો અને બુંદી ને અડધો કલાક એમજ મૂકી દયો જેથી ચાસણી અંદર સુંધી પહોંચી જાય અડધા કલાક પછી બુંદી બધી ચાસણી પી જસે ને છૂટી છૂટી બની જશે તો તૈયાર છે મીઠી બૂંદી.

meethi boondi recipe in gujarati notes

  • બુંદી માટેનું મિશ્રણ બનાવવા પાણી ક્યારે થોડું વધુ ઓછુ લાગી શકે છે.
  • ચાસણી  જો મેલી લાગતી હોય તો એક ચમચી દૂધ નાખી ચાસણી ને ચોખ્ખી કરી શકો છો.
  • ચાસણી જામી ના જાય એ માટે ચાસણી માં બે ચાર ટીપાં લીંબુનો રસ નાખી શકો છો.
  • બુંદી માં તમે કેસર ના તાંતણા , મગતરી ના બીજ, કાજુ પિસ્તા ના કટકા નાખી શકો છો.
  • જો બુંદી માં તમને ચાસણી વધારે લાગતી હોય તો ચારણી માં મૂકી દેવી વધારાની ચાસણી નીકળી જસે.

meethi boondi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

meethi boondi recipe in gujarati

મીઠી બુંદી બનાવવાની રીત - meethi boondi banavani rit - meethi boondi recipe - meethi boondi recipe in gujarati

મીઠી બુંદી બનાવવાની રીત | meethi boondi banavani rit | meethi boondi recipe | meethi boondi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મીઠી બુંદી બનાવવાની રીત – meethi boondi banavani rit શીખીશું. મીઠી બુંદી નો જો સાચો સાથીદાર કહેવા હોય તો એ છે બેસન ની સેવ અને ભાવનગરી ગાંઠિયા, જો આ બે મળી જાય તો તો મજા આવી જાય,પણ આજ કાલ તો આ મીઠી બૂંદી ખૂબ ઓછી જોવા મળે છે પણ આજ થી દસ પંદર વર્ષપહેલાં જો કોઈ મીઠી બુંદી નું નામ સાંભળતું તો મોઢામાં પાણી આવી જતું. પહેલા તો લગ્ન પ્રસંગ કે કોઈ પણ પ્રસંગ માં મીઠી બુંદી અને સેવ અથવા ભાવનગરી ગાંઠિયા મળે તો મજા આવી જતી તો આજ આપણે એજ ભુલાતી meethi boondi recipe in gujarati શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 50 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઝારો

Ingredients

મીઠી બુંદી બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કપ બેસન
  • 2 કપ ખાંડ
  • ½ ચમચી એલચી પાઉડર
  • પાણી જરૂર મુજબ
  • 1-2 ચપટી પીળો / કેસરી ફૂડ કલર (ઓપ્શનલ છે જો ફૂડ કલર ના નાખવો હોય તો નેચપટી હળદર પણ નાખી શકો છો )
  • તેલ / ઘી તરવા માટે

Instructions

મીઠી બુંદી બનાવવાની રીત| meethi boondi banavani rit | meethi boondi recipe in gujarati

  • સૌ પ્રથમ બુંદી બનવતા શીખીશું ત્યારબાદ તેની ચાસણી બનાવતા શીખીશું ત્યારબાદ મીઠી બુંદી બનાવતા શીખીશું.

બુંદી બનાવવાની રીત

  • બુંદી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી લ્યોત્યાર બાદ એમાં થોડુ થોડુ કરી ને પોણા બે કપ જેટલું પાણી નાખતા જઈ બરોબર મિક્સ કરતા જાઓ બધી પાણી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ પાંચ સાત મિનિટ સુધી ફેટી લ્યો.
  • હવે વાટકા માં પાણી લ્યો ને બે ચાર ટીપાં બેસન ના મિશ્રણ ના નાખો જો ટીપાં તરત ઉપર આવવા લાગે તો મિશ્રણ બરોબર ફેટી લીધું છે જો ટીપાં તરીયા માં બેસી જાય તો બીજા બે ચાર મિનિટ ફેટી લ્યો આમ મિશ્રણ ને બરોબર ફેટી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

બુંદી ની ચાસણી બનાવવાની રીત

  • એક કડાઈમાં બે કપ ખાંડ લ્યો એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકો નેમિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો ખાંડ ઓગળી ને ઉકળવા લાગે એટલે એમાં ફૂડ કલર નાખી મિક્સ કરી ચાસણી માં એક તાર બનાવવા લાગે ત્યાં સુંધી ઉકાળો ચાસણી માં એક તાર બનાવવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ઢાંકી ને એક બાજુ મૂકો.

મીઠી બુંદી બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ / ઘી ગરમ કરવા મૂકો ઘી / તેલ ગરમ થાય ત્યાં સુધી બેસન નું મિશ્રણ બરોબર મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ ગેસ ને મિડીયમ કરી ગરમ તેલ થી થોડો ઉપર  કાણા વારો ઝારો રાખી એમાં બેસન નુંતૈયાર મિશ્રણ એમાં નાખી ને બુંદી બનાવો ને બુંદી ની મિશ્રણ હમેશા બહારથી અંદર ની બાજુ પડે એમ મિશ્રણ  થોડુ થોડુનાખવું એક સાથે વધારે ના નાખવું.
  • બુંદી ને તેલ માં નાખતા બાદ એક બે મિનિટ બીજા ઝારા થી હલાવી બુંદી ને બરોબર ચડાવી લ્યો ત્યારબાદ ઝારા થી બીજી ચારણી માં કાઢી લ્યો જેથી વધારા નું તેલ નીકળી જાય ને આમ થોડી થોડીકરી બધી બુંદી બનાવી લ્યો.
  • હવે બધી તરેલ બુંદી એક મોટા વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ એમાં નવશેકી ચાસણી નાખી ને મિક્સ કરી લ્યો અને બુંદી ને અડધો કલાક એમજ મૂકી દયો જેથી ચાસણી અંદર સુંધી પહોંચી જાય અડધા કલાક પછી બુંદી બધી ચાસણી પી જસે ને છૂટી છૂટી બની જશે તો તૈયાર છે મીઠી બૂંદી.

meethi boondi recipe in gujarati notes

  • બુંદી માટેનું મિશ્રણ બનાવવા પાણી ક્યારે થોડું વધુ ઓછુ લાગી શકે છે.
  • ચાસણી  જો મેલી લાગતી હોય તો એક ચમચી દૂધ નાખી ચાસણી ને ચોખ્ખી કરી શકો છો.
  • ચાસણી જામી ના જાય એ માટે ચાસણી માં બે ચાર ટીપાં લીંબુનો રસ નાખી શકો છો.
  • બુંદી માં તમે કેસર ના તાંતણા , મગતરી ના બીજ, કાજુ પિસ્તા ના કટકા નાખી શકો છો.
  • જો બુંદીમાં તમને ચાસણી વધારે લાગતી હોય તો ચારણી માં મૂકી દેવી વધારાની ચાસણી નીકળી જસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit | gulkand recipe in gujarati

ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit barfi recipe in gujarati

દૂધ પૌવા બનાવવાની રીત | dudh pauva banavani rit | dudh pauva recipe in gujarati

કેસર પેંડા બનાવવાની રીત | kesar peda banavani rit | kesar peda recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સરગવા ના પાંદ ના પરોઠા | Sargva na paand na parotha

નમસ્તે મિત્રો આજે આપણે સરગવા ના પાંદ ના પરોઠા બનાવવાની રીત સાથે લસણ મરચા ની ચટણી બનાવવાની રીત – Sargva na paand na parotha banavani rit શીખીશું, If you like the recipe do subscribe Skinny Recipes YouTube channel on YouTube , સરગવા ને મોરિંગા, ડ્રમસ્ટીક અથવા સહજન પણ કહેવાય છે, અને સરગવાના પાંદ ને સુપર ફૂડ ગણવામાં આવે છે, અને સારી માત્રા માં આયર્ન અને કેલ્સિયમ રહેલા છે, અને ઘણા સારા વિટામિન્સ પણ રહેલ છે અને ઘણી બીમારી માં પણ ઉપયોગી થાય છે તો ચાલો sargava pan na paratha recipe in gujarati શીખીએ.

સરગવા ના પાંદ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ 2 કપ
  • સરગવાના પાંદ 1 કપ
  • લીલું મરચું ઝીણું સમારેલું 1-2
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • છીણેલું આદુ ½ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • જીરું ¼ ચમચી
  • અજમો ⅓ ચમચી
  • આમચૂર પાઉડર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર ½ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ

લસણ મરચાની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લસણ ની કણી 15-20
  • સૂકા લાલ મરચા 10-15
  • આંબલી 1 ચમચી
  • ગોળ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 1-2 ચમચી
  • જીરું ½ ચમચી
  • પાણી ½ કપ

સરગવા ના પાંદ ના પરોઠા બનાવવાની રીત

સરગવા ના પાંદ ના પરોઠા બનાવવા સૌપ્રથમ સરગવાના પાંદ તાજા ને કાચા પાંદડા ને ધોઇ ને સાફ કરી લ્યો તર બાદ પાંદડા ને દાડી થી અલગ કરી લ્યો હવે ચાકુ ની મદદ થી ઝીણા ઝીણા સુધારી એક વાસણમાં લ્યો હવે એમાં એક ડુંગળી ને ઝીણી સુધારેલી નાખો સાથે લીલા મરચા ને પણ ઝીણા સુધારી ને નાખો.

ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ, મરી પાઉડર, હળદર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, જીરું, ધાણા જીરું પાઉડર, આમચૂર પાઉડર, અજમો મસળી ને નાખો સાથે સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઘઉં નો લોટ ચાળી ને નાખો ને એને પણ બધા મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો.

હવે લોટ માં થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બંધેલ લોટ માં એક બે ચમચી તેલ નાખી બરોબર મસળી લ્યો ને ઢાંકી પંદર વીસ મિનિટ ઢાંકી ને રાખી દયો ને વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો અને એમાંથી લુવા બનાવી લ્યો.

હવે કોરા લોટ લઈ રોટલી વણી લ્યો ને એના પર તેલ કે ઘી લગાવી લ્યો ને જે આકાર ની બનાવી હોય એ આકાર માં ફોલ્ડ કરી લ્યો ને ફરી કોરા લોટ ની મદદ થી વણી લ્યો ને ગેસ પર તવી ગરમ કરી એમાં વણેલો પરોઠા ને નાખી બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો.

 ત્યાર બાદ ઘી કે તેલ લગાવી તવિથા થી દબાવી ને ગોલ્ડન શેકી ત્યાર બાદ ઉતારી લ્યો ત્યાર બાદ બીજો પરોથો વણી લ્યો ને શેકી લ્યો આમ બધા પરોઠા ને વણી ને શકો ને લસણ મરચા ની ચટણી સાથે સર્વ કરો સરગવાના પાંદ ના પરોઠા.

લસણ મરચા ની ચટણી બનાવવાની રીત

લસણ ની કણી ને ફોલી સાફ કરી લ્યો અને સૂકા લાલ મરચા ની દાડી કાઢી ને અલગ કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો,

ત્યાર બાદ એમાં લસણ ની કણી અને આદુ સુધારેલ નાખી ધીમા તાપે લસણ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.

ત્યાર બાદ એમાં આંબલી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ઠંડુ થવા દયો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો ને એમાં ગોળ ને અડધો કપ પાણી નાખી પીસી લ્યો તો તૈયાર છે ચટણી.

sargava pan na paratha recipe in gujarati notes

  • અહી તમે મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો.
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
  • લીલા ધાણા સુધારેલા નાખી શકો છો.

Sargva na paand na parotha banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sargava pan na paratha recipe in gujarati

સરગવા ના પાંદ ના પરોઠા બનાવવાની રીત - Sargva na paand na parotha banavani rit - sargava pan na paratha recipe in gujarati

સરગવા ના પાંદ ના પરોઠા બનાવવાની રીત | Sargva na paand na parotha banavani rit | sargava pan na paratha recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સરગવા ના પાંદ ના પરોઠા બનાવવાની રીત સાથે લસણ મરચા ની ચટણી બનાવવાની રીત – Sargva na paand na parotha banavani rit શીખીશું, સરગવા ને મોરિંગા,ડ્રમસ્ટીક અથવા સહજન પણ કહેવાય છે, અને સરગવાનાપાંદ ને સુપર ફૂડ ગણવામાં આવે છે, અને સારી માત્રા માં આયર્નઅને કેલ્સિયમ રહેલા છે, અને ઘણા સારા વિટામિન્સ પણ રહેલ છે અનેઘણી બીમારી માં પણ ઉપયોગી થાય છે તો ચાલો sargavapan na paratha recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ
  • 1 કથરોટ
  • 1 મિક્સર

Ingredients

સરગવા ના પાંદ ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સરગવાના પાંદ
  • 2 કપ ઘઉંનો લોટ
  • 1-2 લીલું મરચું ઝીણું સમારેલું
  • 1 ઝીણીસુધારેલી ડુંગળી
  • ½ ચમચી છીણેલું આદુ
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી જીરું
  • ચમચી અજમો
  • ¼ ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ / ઘી જરૂર મુજબ

લસણ મરચાની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 15-20 લસણની કણી
  • 10-15 સૂકા લાલ મરચા
  • 1 ચમચી આંબલી
  • 1 ચમચી ગોળ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1-2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ કપ પાણી

Instructions

સરગવા ના પાંદ ના પરોઠા  | Sargvana paand na parotha | sargava pan na paratha

  • સરગવા ના પાંદ ના પરોઠા બનાવવા સૌપ્રથમ સરગવાના પાંદ તાજા નેકાચા પાંદડા ને ધોઇ ને સાફ કરી લ્યો તર બાદ પાંદડા ને દાડી થી અલગ કરી લ્યો હવે ચાકુની મદદ થી ઝીણા ઝીણા સુધારી એક વાસણમાં લ્યો હવે એમાં એક ડુંગળી ને ઝીણી સુધારેલી નાખો સાથે લીલા મરચા ને પણ ઝીણા સુધારી ને નાખો.
  • ત્યારબાદ એમાં આદુ પેસ્ટ, મરી પાઉડર, હળદર, કાશ્મીરી લાલમરચાનો પાઉડર, જીરું, ધાણા જીરું પાઉડર,આમચૂર પાઉડર, અજમો મસળી ને નાખો સાથે સ્વાદ મુજબમીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઘઉં નો લોટ ચાળી ને નાખો ને એને પણબધા મસાલા સાથે બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે લોટ માં થોડું થોડુ પાણી નાખી નરમ લોટ બાંધી લ્યો ને બંધેલ લોટ માં એક બે ચમચી તેલ નાખી બરોબર મસળી લ્યો ને ઢાંકી પંદર વીસ મિનિટ ઢાંકી ને રાખી દયો ને વીસ મિનિટ પછી ફરી લોટ ને બરોબર મસળી લ્યો અને એમાંથી લુવા બનાવી લ્યો.
  • હવે કોરા લોટ લઈ રોટલી વણી લ્યો ને એના પર તેલ કે ઘી લગાવી લ્યો ને જે આકાર ની બનાવી હોય એ આકાર માં ફોલ્ડ કરી લ્યો ને ફરી કોરા લોટ ની મદદ થી વણી લ્યો ને ગેસ પર તવી ગરમ કરી એમાં વણેલો પરોઠા ને નાખી બને બાજુ થોડા થોડા ચડાવી લ્યો.
  •  ત્યાર બાદ ઘી કે તેલ લગાવી તવિથા થીદબાવી ને ગોલ્ડન શેકી ત્યાર બાદ ઉતારી લ્યો ત્યાર બાદ બીજો પરોથો વણી લ્યો ને શેકી લ્યો આમ બધા પરોઠા ને વણી ને શકો ને લસણ મરચા ની ચટણી સાથે સર્વ કરો સરગવાના પાંદ ના પરોઠા.

લસણ મરચા ની ચટણી બનાવવાની રીત

  • લસણ ની કણી ને ફોલી સાફ કરી લ્યો અને સૂકા લાલ મરચા ની દાડી કાઢી ને અલગ કરી લ્યો હવે ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદએમાં લસણ ની કણી અને આદુ સુધારેલ નાખી ધીમા તાપે લસણ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકીલ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો.
  • ત્યારબાદ એમાં આંબલી અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી ઠંડુ થવા દયો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો ને એમાં ગોળ ને અડધો કપ પાણી નાખી પીસી લ્યો તો તૈયાર છે ચટણી.

sargava pan na paratha recipe in gujarati notes

  • અહી તમે મલ્ટી ગ્રેન લોટ પણ વાપરી શકો છો.
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
  • લીલા ધાણા સુધારેલા નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત | lasooni bhindi do pyaza banavani rit

વઢવાણી મરચા બનાવવાની રીત | vadhvani marcha banavani rit | vadhvani marcha recipe in gujarati

કાચા ટામેટા નુ શાક બનાવવાની રીત | kacha tameta nu shaak banavani rit

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મુરુક્કુ બનાવવાની રીત | Murukku banavani rit | Murukku recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મુરુક્કુ બનાવવાની રીત – Murukku banavani rit શીખીશું. આ એક સાઉથ ઈન્ડિયન નાસ્તો છે જે એકદમ ક્રિસ્પી ને સોફ્ટ બને છે અને ચા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe    Nirmla Nehra YouTube channel on YouTube , આ સિવાય તમે એમજ પણ ખાઈ શકો છો ને એક વખત બનાવી ને મહિના સુંધી મજા લઈ શકો છો તો ચાલો Murukku recipe in gujarati શીખીએ.

મુરુક્કુ બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા નો લોટ 3 કપ
  • દડિયા દાળ ¾ કપ
  • અજમો 1 ચમચી
  • કલોંજી 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ/ લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ
  • ગરમ પાણી જરૂર મુજબ

મુરુક્કુ બનાવવાની રીત | Murukku banavani rit

મુરુક્કુ બનાવવા સૌપ્રથમ દાડિયા દાળ ને સાફ કરી મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો હવે એક વાસણમાં દાડિયા દાળ ના પાઉડર ને ચાળી લ્યો સાથે ચોખા નો લોટ પણ ચાળી લ્યો,

ત્યાર બાદ એમાં મસળી ને અજમો નાખો સાથે કલોંજી, ચીલી ફ્લેક્સ/ લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે જરૂર મુજબ એમાં થોડુ થોડુ ગરમ પાણી ચમચાથી હલાવતા જાઓ ને લોટ મિક્સ કરતા જાઓ મિશ્રણ ને ભેગુ કરતા જાઓ, મિશ્રણ થોડુ ઠંડુ લાગે એટલે હાથ વડે બરોબર મિક્સ કરી સોફ્ટ લોટ બાંધી લ્યો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકી દયો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ બનાવવાના મશીન માં જેવા આકાર ના મુરુક્કુ બનાવવા હોય એવી પ્લેટ મૂકી તેલ થી બરોબર ગ્રીસ કરી લ્યો હવે લોટ તેલ લગાવી બરોબર મસળી લ્યો અને લોટ લઈ સેવ મશીન માં નાખી બંધ કરી લ્યો.

હવે ગ્રીસ કરેલ ઝારા પર તેલ લગાવી ગોળ ગોળ ફેરવી મુરુક્કુ બનાવી લ્યો અને ગરમ તેલ માં નાખો ને એક બે મિનિટ એક બાજુ તરી લ્યો ત્યાર બાદ ઉથલાવી લ્યો આમ હલકા હાથે ઉથલાવી ને ગોલ્ડન તરી લ્યો,

 અથવા કપડા પર ગોળ ગોળ ફેરવી ને મુરુક્કુ બનાવી લ્યો હળવા હાથે હાથ માં લઇ ગરમ તેલ માં નાખી ગોલ્ડન તરી લ્યો અને ગોલ્ડન થાય એટલે કાઢી લ્યો ને ઠંડા કરી ડબ્બા માં ભરી મજા લ્યો મુરુક્કુ.

Murukku recipe in gujarati notes

  • મુરુક્કુ નો આકાર તમે તમારી પસંદ અને સગવડતા મુજબ આપી શકો છો.
  • લોટ બાંધતી વખતે ગરમ પાણી વાપરતા હોય ધ્યાન રાખવુ.
  • લાલ મરચાનો પાઉડર ની જગ્યાએ મરી પાઉડર પણ નાખી શકો છો.
  • દડિયા દાળ ના ફોતરા કાઢી ને પણ વાપરી શકો છો અથવા શેકેલ બેસન પણ લઈ શકો છો.

Murukku banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Murukku recipe in gujarati

મુરુક્કુ બનાવવાની રીત - Murukku banavani rit - Murukku recipe in gujarati

મુરુક્કુ બનાવવાની રીત | Murukku banavani rit | Murukku recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મુરુક્કુ બનાવવાની રીત – Murukku banavani rit શીખીશું. આ એક સાઉથ ઈન્ડિયન નાસ્તોછે જે એકદમ ક્રિસ્પી ને સોફ્ટ બને છે અને ચા સાથે ખૂબ ટેસ્ટી લાગે છે,આ સિવાય તમે એમજપણ ખાઈ શકો છો ને એક વખત બનાવી ને મહિના સુંધી મજા લઈ શકો છો તો ચાલો Murukku recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ મશીન

Ingredients

મુરુક્કુ બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કપ ચોખાનો લોટ
  • ¾ કપ દડિયા દાળ
  • 1 ચમચી અજમો 1
  • 1 ચમચી કલોંજી 1 ચમચી
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ/ લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તરવા માટે તેલ
  • ગરમ પાણી જરૂર મુજબ

Instructions

મુરુક્કુ બનાવવાની રીત | Murukku banavani rit | Murukku recipe in gujarati

  • મુરુક્કુ બનાવવા સૌપ્રથમ દાડિયા દાળ ને સાફ કરી મિક્સર જારમાં નાખી પીસી પાઉડર બનાવી લ્યો હવે એક વાસણમાં દાડિયા દાળ ના પાઉડર ને ચાળી લ્યો સાથે ચોખા નો લોટ પણ ચાળી લ્યો ત્યારબાદ એમાં મસળી ને અજમો નાખો સાથે કલોંજી, ચીલી ફ્લેક્સ/ લાલ મરચાનો પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે જરૂર મુજબ એમાં થોડુ થોડુ ગરમ પાણી ચમચાથી હલાવતા જાઓ ને લોટ મિક્સ કરતા જાઓ મિશ્રણને ભેગુ કરતા જાઓ, મિશ્રણ થોડુ ઠંડુ લાગે એટલે હાથ વડે બરોબર મિક્સ કરી સોફ્ટ લોટ બાંધી લ્યોને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકી દયો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી સેવ બનાવવાના મશીન માંજેવા આકાર ના મુરુક્કુ બનાવવા હોય એવી પ્લેટ મૂકી તેલ થી બરોબર ગ્રીસ કરી લ્યો હવેલોટ તેલ લગાવી બરોબર મસળી લ્યો અને લોટ લઈ સેવ મશીન માં નાખી બંધ કરી લ્યો .
  • હવે ગ્રીસ કરેલ ઝારા પર તેલ લગાવી ગોળ ગોળ ફેરવી મુરુક્કુ બનાવી લ્યો અને ગરમ તેલ માં નાખોને એક બે મિનિટ એક બાજુ તરી લ્યો ત્યાર બાદ ઉથલાવી લ્યો આમ હલકા હાથે ઉથલાવી ને ગોલ્ડન તરી લ્યો,
  •  અથવા કપડા પર ગોળ ગોળ ફેરવી ને મુરુક્કુબનાવી લ્યો હળવા હાથે હાથ માં લઇ ગરમ તેલ માં નાખી ગોલ્ડન તરી લ્યો અને ગોલ્ડન થાયએટલે કાઢી લ્યો ને ઠંડા કરી ડબ્બા માં ભરી મજા લ્યો મુરુક્કુ.

Murukku recipe in gujarati notes

  • મુરુક્કુ નો આકાર તમે તમારી પસંદ અને સગવડતા મુજબ આપી શકો છો.
  • લોટ બાંધતી વખતે ગરમ પાણી વાપરતા હોય ધ્યાન રાખવુ.
  • લાલ મરચાનો પાઉડર ની જગ્યાએ મરી પાઉડર પણ નાખી શકો છો.
  • દડિયા દાળ ના ફોતરા કાઢી ને પણ વાપરી શકો છો અથવા શેકેલ બેસન પણ લઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સોજી રોલ બનાવવાની રીત | Soji roll banavani rit

પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry

ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati

પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સોજી રોલ બનાવવાની રીત | Soji roll banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે સોજી રોલ બનાવવાની રીત સાથે ચટણી બનાવવાની રીત – Soji roll banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Food Forever YouTube channel on YouTube , આ સોજી રોલ એક પ્રકારની ખાંડવી જ કહી શકો છો કેમ કે એ ખાંડવી જેમ જ બનાવી ને રોલ બનાવવામાં આવે છે જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવા ખૂબ ઝડપી છે તો ચાલો Soji roll recipe in gujarati શીખીએ.

સોજી રોલ બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ ¼ કપ
  • સોજી 1 કપ
  • દહીં ½ કપ
  • છીણેલું આદુ 1 ઇંચ
  • મીઠું સ્વાદ મુજબ
  • મીઠા લીમડાના પાન 2-3
  • ઝીણા સમારેલા લીલાં મરચાં 1-2
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-4 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • શેકેલ સીંગદાણા 1 કપ
  • તેલ 2-4 +2 ચમચી
  • જીરું ½ ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • સુધારેલ ડુંગળી 1
  • લસણ ની કણી 5-6
  • સૂકા લાલ મરચા 4-5
  • આંબલી 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાવડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • રાઈ ½ ચમચી
  • અડદ દાળ ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડાના પાન 8-10

સોજી રોલ બનાવવાની રીત

સોજી રોલ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં સોજી નાખી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં ઘઉં નો લોટ, દહીં, છીણેલું આદુ અને મીઠું સ્વાદ મુજબ નાખી પીસી લ્યો,

ત્યાર બાદ એક કપ પાણી નાંખી ફરીથી બરોબર પીસી લ્યો ને પીસેલું મિશ્રણ એક વાસણમાં કાઢી લ્યો ને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો

વીસ મિનિટ પછી મિશ્રણ ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બીજો પા કપ પાણી નાખી થોડું પાતળું કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો .

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી માં એક થાળી ને એક ચમચી તેલ લગાવી ગ્રીસ કરી લ્યો,

ત્યાર બાદ એમાં સોજી નું મિશ્રણ નાખો , મિશ્રણ પાતળી લેયર બને એટલું નાખવું ત્યાર બાદ કડાઈ માં મૂકેલા કાંઠા પર મૂકી ઢાંકી ને બાફી લ્યો

 પાંચ મિનિટ પછી થાળી બહાર કાઢી લ્યો ને બીજી થાળી ને તેલ થી ગ્રીસ કરી એમાં સોજી નું મિશ્રણ નાખી બાફવા મૂકો આમ બધા મિશ્રણ ને થાળી માં નાખી બાફી લ્યો અને થાળી બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ એમ ચાકુ થી કાપા પાડી લ્યો અને એક બાજુથી ગોળ ગોળ રોલ બનાવી લ્યો આમ બધા જ રોલ તૈયાર કરી લ્યો ને ચટણી સાથે સર્વ કરો સોજી રોલ.

ચટણી બનાવવાની રીત

ગેસ પર એક કડાઈ માં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં અડદ ની દાળ નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો દાળ ગોલ્ડન થાય એટલે સુધારેલ ડુંગળી અને સ્વાદ મુજબ મીઠું નાખી ગોલ્ડન શેકી લ્યો ડુંગળી ગોલ્ડન થાય એટલે લસણ ની કણી , સૂકા લાલ મરચા નાખી બે ચાર મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ એમાં હિંગ , કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને આંબલી નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો અને ગેસ બંધ કરી ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે હવે મિક્સર જારમાં નાખો એની સાથે શેકેલ સીંગદાણા નાખી ને પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ કરી એમાં રાઈ અને અડદ દાળ નાખી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી વઘાર તૈયાર કરી લ્યો અને તૈયાર ચટણી પર નાખી ને ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે ચટણી.

Soji roll recipe in gujarati notes

  • સોજી ના મિશ્રણ માં પાણી સોજી ઉપર આધાર રાખે છે કોઈ સોજી વધારે પાણી પીવે કોઈ ઓછું પાણી પીવે તો એ મુજબ પાણી નાખવું.

Soji roll banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Forever ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Soji roll recipe in gujarati

સોજી રોલ બનાવવાની રીત - Soji roll banavani rit - Soji roll recipe in gujarati

સોજી રોલ બનાવવાની રીત | Soji roll banavani rit | Soji roll recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સોજી રોલ બનાવવાની રીત સાથે ચટણી બનાવવાની રીત – Soji roll banavani rit શીખીશું, આ સોજી રોલ એક પ્રકારની ખાંડવી જ કહી શકો છો કેમ કે એ ખાંડવી જેમ જ બનાવી નેરોલ બનાવવામાં આવે છે જે ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવા ખૂબ ઝડપી છે તોચાલો Soji roll recipe in gujarati શીખીએ.
1 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 થાળી

Ingredients

સોજી રોલ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સોજી
  • ¼ કપ ઘઉંનો લોટ
  • ½ કપ દહીં
  • 1 ઇંચ છીણેલું આદુ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2-3 મીઠા લીમડાના પાન
  • 1-2 ઝીણા સમારેલા લીલાં મરચાં
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 2-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ શેકેલ સીંગદાણા
  • 6 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી અડદ દાળ
  • 1 સુધારેલ ડુંગળી
  • 5-6 લસણની કણી
  • 4-5 સૂકા લાલ મરચા
  • 1 ચમચી આંબલી
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાવડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી અડદ દાળ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડાના પાન

Instructions

સોજી રોલ બનાવવાની રીત | Soji roll banavani rit | Soji roll recipe in gujarati

  • સોજી રોલ બનાવવા સૌપ્રથમ મિક્સર જારમાં સોજી નાખી ને પીસી લ્યો ત્યાર બાદ એમાં ઘઉં નો લોટ, દહીં, છીણેલું આદુ અને મીઠું સ્વાદ મુજબ નાખી પીસી લ્યો,
  • ત્યારબાદ એક કપ પાણી નાંખી ફરીથી બરોબર પીસી લ્યો ને પીસેલું મિશ્રણ એક વાસણમાં કાઢી લ્યોને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો
  • વીસ મિનિટ પછી મિશ્રણ ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બીજો પા કપ પાણી નાખી થોડું પાતળું કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા,ચીલી ફ્લેક્સ, લીલા ધાણા સુધારેલા અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો .
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી કાંઠો મૂકી ઢાંકી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુધી માં એક થાળી ને એક ચમચી તેલ લગાવી ગ્રીસ કરી લ્યો,
  • ત્યારબાદ એમાં સોજી નું મિશ્રણ નાખો , મિશ્રણ પાતળી લેયર બને એટલું નાખવું ત્યાર બાદ કડાઈ માં મૂકેલા કાંઠા પર મૂકી ઢાંકી ને બાફી લ્યો
  •  પાંચ મિનિટ પછી થાળી બહાર કાઢી લ્યોને બીજી થાળી ને તેલ થી ગ્રીસ કરી એમાં સોજી નું મિશ્રણ નાખી બાફવા મૂકો આમ બધા મિશ્રણને થાળી માં નાખી બાફી લ્યો અને થાળી બિલકુલ ઠંડી થાય ત્યાર બાદ એમ ચાકુ થી કાપા પાડીલ્યો અને એક બાજુથી ગોળ ગોળ રોલ બનાવી લ્યો આમ બધા જ રોલ તૈયાર કરી લ્યો ને ચટણી સાથે સર્વ કરો સોજી રોલ.

ચટણી બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈ માં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં અડદ ની દાળ નાખી ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો દાળ ગોલ્ડન થાય એટલે સુધારેલ ડુંગળી અને સ્વાદ મુજબ મીઠું નાખી ગોલ્ડન શેકી લ્યો ડુંગળી ગોલ્ડન થાય એટલે લસણ નીકણી , સૂકા લાલ મરચાનાખી બે ચાર મિનિટ શેકી લ્યો
  • ત્યારબાદ એમાં હિંગ , કાશ્મીરી લાલ મરચાનો પાઉડર અને આંબલી નાખી મિક્સ કરી બે મિનિટ શેકી લ્યો અનેગેસ બંધ કરી ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય એટલે હવે મિક્સર જારમાં નાખો એની સાથે શેકેલસીંગદાણા નાખી ને પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી પીસી ને ચટણી તૈયાર કરીલ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ કરી એમાં રાઈ અને અડદ દાળ નાખી ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી વઘાર તૈયાર કરી લ્યો અને તૈયાર ચટણી પર નાખી ને ચટણી તૈયાર કરી લ્યો તો તૈયાર છે ચટણી.

Soji roll recipe in gujarati notes

  • સોજીના મિશ્રણ માં પાણી સોજી ઉપર આધાર રાખે છે કોઈ સોજી વધારે પાણી પીવે કોઈ ઓછું પાણી પીવે તો એ મુજબ પાણી નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી મકાઈ ના પેનકેક સાથે દહીં ડીપ | Lili makai pancake

મકાઈ નું ખીચું બનાવવાની રીત | makai nu khichu recipe | makai na lot nu khichu

દુધી નો હાંડવો બનાવવાની રીત | dudhi no handvo banavani rit | dudhi no handvo recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત | lasooni bhindi do pyaza banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત – lasooni bhindi do pyaza banavani rit શીખીશું. આ શાક ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અનેબનાવવું ખૂબ સરળ છે, If you like the recipe do subscribe  Sonia Barton YouTube channel on YouTube , આ શાક તમે રોટલી, પરોઠા કે દાળ ભાત સાથે સર્વ કરી શકો છો  તો ચાલો lasooni bhindi do pyaza recipe in gujarati શીખીએ.

લસુની ભીંડી દો પ્યાજ બનાવવા જરૂરી સામગ્રી

  • ભીંડા 500 ગ્રામ
  • ડુંગળી મોટી સુધારેલ 2
  • ટમેટા મોટા સુધારેલ 1-2
  • ચીલી ફ્લેક્સ 2-3 ચમચી
  • લીલા મરચાં સુધારેલ 1-2
  • લસણ ની કણી 7-8
  • આદુ ના કટકા ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • જીરું 1 ચમચી
  • તેલ 4-5 + 2-3 ચમચી

લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત

લસુની ભીંડી દો પ્યાજ બનાવવા સૌપ્રથમ ભીંડા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી લ્યો ત્યાર બાદ બને બાજુ ની દાડી કાપી ને એક એક ભીંડા ના  બે ત્રણ ભાગ માં કાપી લ્યો ને બધા ભીંડા ને કાપી એક બાજુ મૂકો ત્યાર બાદ ડુંગળી ને છોલી સાફ કરી ધોઈ લ્યો અને ચાકુ થી દાડી વાળો ભાગ કાઢી એક ડુંગળી ને લાંબી લાંબી સુધારો.

 બીજી ડુંગળી માંથી એક સરખા ચાર ભાગ કરી એક એક સ્લાઈસ અલગ કરી લ્યો સાથે લીલા મરચા સુધારી લ્યો અને ટમેટા ને પણ મોટા મોટા સુધારી લ્યો, લસણ ની કણી ને ગોળ કે લાંબી સુધારો અને આદુ ને પણ નાના લાંબા કટકા કરી લ્યો  આમ બધી સામગ્રી સુધારી ને તૈયાર કરી લ્યો.

એક કડાઈ માં એક બે ચમચી તેલ ગરમ કરી એમાં મોટા કટકા કરેલ ડુંગળી ને એક બે મિનિટ ફૂલ તાપે શેકી લ્યો અને ને મિનિટ પછી એમાં ભીંડા નાખી મિક્સ કરી ફૂલ તાપે  ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણ ના કટકા અને આદુ ની કતરણ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં નાખી લાંબી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ડુંગળી નરમ થવા આવે એટલે એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ એમાં દોઢ ટમેટા સુધારેલ નાખો ને ટમેટા ચડી જાય ત્યાં સુંધી ચડાવો ટમેટા નરમ થાય એટલે એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી ને તેલ અલગ થવા આવે ત્યાં સુંધી શેકો.

એક કડાઈ માં એક બે ચમચી તેલ ગરમ કરી એમાં મોટા કટકા કરેલ ડુંગળી ને એક બે મિનિટ ફૂલ તાપે શેકી લ્યો અને ને મિનિટ પછી એમાં ભીંડા નાખી મિક્સ કરી ફૂલ તાપે  ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ શેકી રાખેલ ડુંગળી ભીંડા નાખી  મિક્સ કરી લ્યો.

 ભીંડા ની ચિકાસ દૂર થાય ત્યાં સુધી ધીમા તાપે ચડાવી લ્યો. (અહી એક બે ટીપાં લીંબુ નો રસ નાખવાથી ચિકાસ ઝડપથી દૂર થશે ) ભીંડા ની ચિકાસ દૂર થાય અને ભીંડા બરોબર ચડી જાય એટલે બીજ વગર નું  ટમેટા ની સ્લાઈ નાખી મિક્સ કરી લ્યો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો લસુની ભીંડી દો પ્યાજ.

lasooni bhindi do pyaza recipe in gujarati notes

ભીંડા ને સુધારી એમાં બે ત્રણ ટીપાં લીંબુ નો રસ મિક્સ કરી નાખશો તો ભીંડા ની ચિકાસ ઝડપથી દૂર થઈ જશે.

અથવા ભીંડા શેકતી વખતે બે ત્રણ ચપટી આમચૂર પાઉડર પણ નાખી શકો છો.

lasooni bhindi do pyaza banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sonia Barton ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

lasooni bhindi do pyaza recipe in gujarati

લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત - lasooni bhindi do pyaza banavani rit - lasooni bhindi do pyaza recipe in gujarati

લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત | lasooni bhindi do pyaza banavani rit | lasooni bhindi do pyaza recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત – lasooni bhindi do pyaza banavani rit શીખીશું. આ શાક ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે અનેબનાવવુંખૂબ સરળ છે, આ શાક તમે રોટલી,પરોઠા કે દાળ ભાત સાથે સર્વ કરી શકો છો  તો ચાલો lasooni bhindi do pyaza recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

લસુની ભીંડી દો પ્યાજ બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ ભીંડા
  • 2 ડુંગળી મોટી સુધારેલ
  • 1-2 ટમેટા મોટા સુધારેલ
  • 2-3 ચમચી ચીલી ફ્લેક્સ
  • 1-2 લીલા મરચાં સુધારેલ
  • 7-8 લસણની કણી
  • ½ ચમચી આદુના કટકા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી જીરું
  • 6 ચમચી તેલ

Instructions

લસુની ભીંડી દો પ્યાજ બનાવવાની રીત | lasooni bhindi do pyaza banavani rit | lasooni bhindi do pyaza recipe in gujarati

  • લસુની ભીંડી દો પ્યાજ બનાવવા સૌપ્રથમ ભીંડા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરા કરી લ્યો ત્યાર બાદ બને બાજુ ની દાડી કાપી ને એક એક ભીંડા ના  બે ત્રણ ભાગ માં કાપી લ્યો ને બધા ભીંડા ને કાપી એક બાજુ મૂકો ત્યાર બાદ ડુંગળીને છોલી સાફ કરી ધોઈ લ્યો અને ચાકુ થી દાડી વાળો ભાગ કાઢી એક ડુંગળી ને લાંબી લાંબી સુધારો.
  •  બીજી ડુંગળી માંથી એક સરખા ચાર ભાગકરી એક એક સ્લાઈસ અલગ કરી લ્યો સાથે લીલા મરચા સુધારી લ્યો અને ટમેટા ને પણ મોટા મોટાસુધારી લ્યો, લસણ ની કણી ને ગોળ કે લાંબી સુધારો અને આદુ ને પણનાના લાંબા કટકા કરી લ્યો  આમ બધી સામગ્રી સુધારી ને તૈયાર કરી લ્યો.
  • એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરી એમાં મોટા કટકા કરેલ ડુંગળી ને એક બે મિનિટ ફૂલ તાપે શેકી લ્યો અને ને મિનિટ પછી એમાં ભીંડા નાખી મિક્સ કરી ફૂલ તાપે  ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં લસણ ના કટકા અને આદુ ની કતરણ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો ત્યાર બાદએમાં નાખી લાંબી સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ડુંગળી નરમ થવા આવે એટલે એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ એમાં દોઢ ટમેટા સુધારેલ નાખો ને ટમેટા ચડી જાય ત્યાં સુંધી ચડાવો ટમેટા નરમ થાય એટલે એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો અને ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડરઅને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એક મિનિટ શેકી ને તેલ અલગ થવા આવે ત્યાંસુંધી શેકો.
  • એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરી એમાં મોટા કટકા કરેલ ડુંગળી ને એક બે મિનિટ ફૂલ તાપે શેકી લ્યો અને ને મિનિટ પછી એમાં ભીંડા નાખી મિક્સ કરી ફૂલ તાપે  ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ શેકી રાખેલ ડુંગળી ભીંડા નાખી  મિક્સ કરી લ્યો.
  •  ભીંડા ની ચિકાસ દૂર થાય ત્યાં સુધીધીમા તાપે ચડાવી લ્યો. (અહી એક બે ટીપાં લીંબુ નો રસ નાખવાથી ચિકાસ ઝડપથી દૂર થશે ) ભીંડા ની ચિકાસ દૂર થાય અને ભીંડા બરોબર ચડી જાય એટલે બીજ વગર નું  ટમેટા ની સ્લાઈ નાખી મિક્સ કરી લ્યો ને સાથે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ મજા લ્યો લસુની ભીંડી દો પ્યાજ.

lasooni bhindi do pyaza recipe in gujarati notes

  • ભીંડા ને સુધારી એમાં બે ત્રણ ટીપાં લીંબુનો રસ મિક્સ કરી નાખશો તો ભીંડા ની ચિકાસ ઝડપથી દૂર થઈ જશે.
  • અથવા ભીંડા શેકતી વખતે બે ત્રણ ચપટી આમચૂરપાઉડર પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કેરડા નું અથાણું | કેર નું અથાણું | kerda nu athanu | keda nu athanu

દમ આલુ બનાવવાની રીત | દમ આલુ રેસીપી | dum aloo recipe in gujarati | dum aloo banavani rit gujarati ma

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | gol keri nu athanu banavani rit | gol keri nu athanu recipe in gujarati

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | કેરી ની ચટણી | kachi keri ni chutney gujarati |kachi keri ni chatni banavani rit |kachi keri ni chutney recipe in gujarati

કેરી નો છૂંદો બનાવવાની રીત | કેરી નો છૂંદો રેસીપી | keri no chundo recipe in gujarati | kachi keri no chundo banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લીલી મકાઈ ના પેનકેક સાથે દહીં ડીપ | Lili makai pancake

નમસ્તે મિત્રો આજે આપણે લીલી મકાઈ ના પેનકેક સાથે દહીં ડીપ બનાવવાની રીત – Lili makai pancake sathe dahi dip banavani rit શીખીશું, If you like the recipe do subscribe The Cooking Fellows YouTube channel on YouTube , આ પેન કેક શિયાળો હોય કે  ઉનાળો સવાર – સાંજ કે વરસતા વરસાદ માં બનાવી ને ખાવા ની ખૂબ જ મજા આવે છે આ પેનકેક ખુબ ઓછી સામગ્રી માંથી ખૂબ ઝડપથી બની જાય છે જે બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે તો ચાલો Corn pancake with curd dip recipe in gujarati શીખીએ.

લીલી મકાઈ નો પેનકેક બનાવવા જરૂરી સામગ્રી

  • લીલી મકાઈ ના દાણા 1 કપ
  • મેંદા નો લોટ ¾ કપ
  • છીણેલું મોઝરેલા ચીઝ 1 કપ
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચા 1-2
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • મરી પાઉડર ¼ ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • દૂધ ¾ કપ

દહીં ની ડીપ બનાવવા માટેની સામગ્રી

  • ટીગાડેલું દહીં ½ કપ
  • માયોનિઝ 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર 1-2 ચપટી
  • ફુદીના ના પાંદડા સુધારેલ
  • લીલા ધાણા સુધારેલા

લીલી મકાઈ ના પેનકેક સાથે દહીં ડીપ બનાવવાની રીત

લીલી મકાઈ ના પેનકેક વિથ દહીં ડીપ બનાવવા સૌપ્રથમ અડધો કપ લીલી મકાઈ ના દાણા ને મિક્સર જાર માં નાખી અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો હવે એક મોટા બાઉલમાં  મેંદા ના લોટ ને ચાળી ને લ્યો,

એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં અધ કચરા પીસેલા મકાઈ ના દાણા, મકાઈ ના દાણા, લીલા મરચાં સુધારેલ, આદુ લસણ ની પેસ્ટ, છીણેલું મોઝરેલા ચીઝ, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ એમાં થોડુ થોડુ દૂધ નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો  અને પાંચ મિનિટ એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક તવી કે પેન માં બે ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ મિડીયમ કરી એમાં બે ચમચી તૈયાર કરેલ મિશ્રણ મૂકી ફેલાવી લ્યો ને બાજુ માં બીજી ને ચમચી મિશ્રણ મૂકી એને પણ ફેલાવી લ્યો આમ એક વખત માં જેટલા સમાય એટલા પેન કેક એક વખત માં તવી કે પેન માં કરો.

પેનકેક નીચે ની સાઈડ ગોલ્ડન થાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ પેન કેક કાઢી લ્યો ને બચેલા મિશ્રણ માંથી બીજા પેન કેક શેકી લ્યો આમ બધા જ પેનકેક શેકી ને તૈયાર કરી લ્યો ને તૈયાર પેનકેક ને દહી ની ડીપ સાથે સર્વ કરો લીલી મકાઈ ના પેનકેક વિથ દહીં ડીપ.

દહીં ની ડીપ બનાવવાની રીત

એક વાસણમાં તિગાડેલું દહી લ્યો એમાં મયોનીઝ, મરી પાઉડર, ફુદીના ના પાંદડા, લીલા ધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે દહી ની ડીપ.

Corn pancake with curd dip recipe in gujarati notes

  • અહી મેંદા ની જગ્યાએ તમે બીજો કોઈ હેલ્થી લોટ વાપરી શકો છો.
  • મકાઈ સાથે લાલ , પીળી અને લીલા  કેપ્સીકમ ના કટકા પણ નાખી શકો છો.

Lili makai pancake sathe dahi dip banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Corn pancake with curd dip recipe in gujarati

લીલી મકાઈ ના પેનકેક સાથે દહીં ડીપ બનાવવાની રીત - Lili makai pancake sathe dahi dip banavani rit - Corn pancake with curd dip recipe in gujarati

લીલી મકાઈ ના પેનકેક સાથે દહીં ડીપ બનાવવાની રીત | Lili makai pancake sathe dahi dip banavani rit | Corn pancake with curd dip recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે લીલી મકાઈ ના પેનકેક સાથે દહીંડીપ બનાવવાની રીત – Lili makai pancake sathe dahi dip banavani rit શીખીશું, આ પેન કેક શિયાળોહોય કે  ઉનાળો સવાર- સાંજ કે વરસતા વરસાદ માં બનાવી ને ખાવા ની ખૂબ જ મજા આવે છે આ પેનકેકખુબ ઓછી સામગ્રી માંથી ખૂબ ઝડપથી બની જાય છે જે બહારથી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટબને છે તો ચાલો Corn pancake with curd dip recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1  મોટો બાઉલ

Ingredients

લીલી મકાઈ નો પેનકેક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ લીલી મકાઈ ના દાણા
  • ¾ કપ મેંદાનો લોટ
  • 1 કપ છીણેલું મોઝરેલા ચીઝ
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • ¾ કપ દૂધ

દહીં ની ડીપ બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ ટીગાડેલું દહીં ½
  • 2 ચમચી માયોનિઝ
  • મીઠું સ્વાદ મુજબ
  • 1-2 ચપટી મરી પાઉડર
  • ફુદીનાના પાંદડા સુધારેલ
  • લીલા ધાણા સુધારેલા

Instructions

લીલી મકાઈ ના પેનકેક સાથે દહીં ડીપ બનાવવાની રીત | Lili makai pancake sathe dahi dip banavani rit | Corn pancake with curd dip recipe in gujarati

  • લીલી મકાઈ ના પેનકેક વિથ દહીં ડીપ બનાવવા સૌપ્રથમ અડધો કપ લીલી મકાઈ ના દાણા ને મિક્સર જારમાં નાખી અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો હવે એક મોટા બાઉલમાં  મેંદા ના લોટ ને ચાળી ને લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં અધ કચરા પીસેલા મકાઈ ના દાણા, મકાઈ ના દાણા, લીલા મરચાં સુધારેલ, આદુ લસણ ની પેસ્ટ, છીણેલું મોઝરેલા ચીઝ, ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા સુધારેલા નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ દૂધ નાખી મિક્સ કરી ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો  અને પાંચ મિનિટએક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક તવી કે પેન માં બે ચાર ચમચી તેલ નાખી ગરમ કરી લ્યો ત્યાર બાદ ગેસ મિડીયમ કરી એમાં બે ચમચી તૈયાર કરેલ મિશ્રણ મૂકી ફેલાવી લ્યો ને બાજુ માં બીજી ને ચમચી મિશ્રણ મૂકી એને પણ ફેલાવી લ્યો આમ એક વખત માં જેટલા સમાય એટલા પેન કેક એક વખત માં તવી કેપેન માં કરો.
  • પેનકેક નીચે ની સાઈડ ગોલ્ડન થાય એટલે ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો બને બાજુ ગોલ્ડન શેકી લીધા બાદ પેન કેક કાઢી લ્યો ને બચેલા મિશ્રણ માંથી બીજા પેન કેક શેકી લ્યોઆમ બધા જ પેન કેક શેકી ને તૈયાર કરી લ્યો ને તૈયાર પેનકેક ને દહી ની ડીપ સાથે સર્વ કરો લીલી મકાઈ ના પેન કેક વિથ દહીં ડીપ.

દહીં ની ડીપ બનાવવાની રીત

  • એક વાસણમાં ટીગાડેલું દહી લ્યો એમાં મયોનીઝ, મરી પાઉડર, ફુદીના ના પાંદડા, લીલાધાણા સુધારેલા અને મીઠું સ્વાદ મુજબ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે દહી ની ડીપ.

Corn pancake with curd dip recipe in gujarati notes

  • અહી મેંદા ની જગ્યાએ તમે બીજો કોઈ હેલ્થી લોટ વાપરી શકો છો.
  • મકાઈ સાથે લાલ , પીળી અને લીલા  કેપ્સીકમ ના કટકા પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવાની રીત | Juvar na green masala parotha banavani rit

મિક્સ વેજીટેબલ મુઠીયા બનાવવાની રીત | Mix vegetable muthia banavani rit

પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe in gujarati

ભાત ના શેકલા બનાવવાની રીત | bhaat na shekla banavani rit | bhaat na shekla recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.