Home Blog Page 50

મસાલા તુરઇ બનાવવાની રીત | Masala turai banavani rit | Masala turai recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મસાલા તુરઇ બનાવવાની રીત – Masala turai banavani rit શીખીશું. તુરીયા ને ઘણા લોકો ગિસોડાં પણ કહેતા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે, If you like the recipe do subscribe  Nikita’s Kitchen Recipes YouTube channel on YouTube , અને પચવા માં સરળ હોવાના કારણે લોકો બીમાર વ્યક્તિ ને વધારે આપવાનું કહેતા હોય છે પણ આજ આપણે એજ તુરીયા ને એક અલગ જ સ્વાદ નું તૈયાર કરી બધા ને પસંદ આવે એવું શાક બનાવવાની રીત શીખીશું. તો ચાલો Masala turai recipe in gujarati શીખીએ.

મસાલા તુરઇ બનાવવા જરૂરી સામગ્રી

  • તુરીયા / ગિસોડા 2-3
  • તેલ 2  +1 ચમચી
  • સીંગદાણા ½ કપ
  • સૂકું નારિયળ છીણેલું 5-6 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ½ કપ
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ +½  ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • પાણી ½ + 1  કપ
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

મસાલા તુરઇ બનાવવાની રીત

મસાલા તુરઇ બનાવવા સૌપ્રથમ કાચા તુરીયા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને આંગળી ની સાઇઝ ના કટકા કરી લ્યો અને એમાં ઊભી પ્લસ ની જેમ કાપા પાડી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી લ્યો એમાં સીંગદાણા નાખી બે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે એમાં છીણેલું સૂકું નારિયળ નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો હવે ઠંડા થયેલ સીંગદાણા અને નારિયળ ના છીણ ને મિક્સર જારમાં નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી ને પીસી લ્યો.

હવે એજ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ તુરીયા નાખો સાથે પા ચમચી હળદર નાખી મિક્સ કરી લ્યો ને બે  મિનિટ હલાવતા રહો તુરીયા ને શેકો ત્યાર બાદ બે ચાર મિનિટ માટે ઢાંકી ને તુરિયને શેકી લ્યો ને વચ્ચે એક બે વખત હલાવી લ્યો જેથી બધી બાજુ બરોબર ચડી જાય શેકેલ તુરીયા ને બીજા વાસણમાં કાઢી ને એક બાજુ મૂકો.

ત્યારબાદ એજ કડાઈમાં એકાદ ચમચી તેલ નાખી ગરમ.કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણા નો ભૂકો નાખી મિક્સ કરી શેકી લ્યો અને અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી એક મિનિટ શેકી ને મિક્સ કરી અને ત્યાર બાદ એમાં શેકી રાખેલ તુરીયા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું અને ગરમ મસાલો નાખી મિક્સ કરી ઢાંકી ને બે મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો મસાલા તુરઇ.

Masala turai recipe in gujarati notes

  • તુરીયા વાપરતા પહેલા એક વખત નાનો ટુકડો ખાઈ ને  ચેક કરી લેવા કેમ કે ક્યારેક તુરીયા કડવા પણ હોય છે.
  • મસાલા તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી માત્રા કરી શકો છો.

Masala turai banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nikita’s Kitchen Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Masala turai recipe in gujarati

મસાલા તુરઇ બનાવવાની રીત - Masala turai banavani rit - Masala turai recipe in gujarati

મસાલા તુરઇ બનાવવાની રીત | Masala turai banavani rit | Masala turai recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મસાલા તુરઇ બનાવવાની રીત – Masala turai banavani rit શીખીશું. તુરીયા ને ઘણા લોકો ગિસોડાં પણ કહેતા હોય છેજે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે, અને પચવા માં સરળ હોવાના કારણે લોકો બીમારવ્યક્તિ ને વધારે આપવાનું કહેતા હોય છે પણ આજ આપણે એજ તુરીયા ને એક અલગ જ સ્વાદ નુંતૈયાર કરી બધા ને પસંદ આવે એવું શાક બનાવવાની રીત શીખીશું. તોચાલો Masala turai recipe in gujarati શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

મસાલા તુરઇ બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 તુરીયા / ગિસોડા
  • 3 ચમચી તેલ
  • ½ કપ સીંગ દાણા
  • 5-6 ચમચી સૂકું નારિયળ છીણેલું
  • ½ કપ લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • કપ પાણી
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

મસાલા તુરઇ | Masala turai | Masala turai recipe

  • મસાલા તુરઇ બનાવવા સૌપ્રથમ કાચા તુરીયા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી ને આંગળી ની સાઇઝ ના કટકા કરી લ્યો અને એમાં ઊભી પ્લસ ની જેમ કાપા પાડી લ્યો ત્યાર બાદ એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરી લ્યો એમાં સીંગદાણા નાખી બે ચાર મિનિટ ધીમા તાપે શેકી લ્યો સીંગદાણા બરોબર શેકાઈ જાય એટલે એમાં છીણેલું સૂકું નારિયળ નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો હવે ઠંડા થયેલ સીંગદાણા અને નારિયળના છીણ ને મિક્સર જારમાં નાખો સાથે લીલા ધાણા સુધારેલા નાખી ને પીસી લ્યો.
  • હવે એજ કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં કટકા કરેલ તુરીયા નાખો સાથે પા ચમચી હળદર નાખી મિક્સ કરી લ્યો ને બે  મિનિટ હલાવતા રહો તુરીયા ને શેકો ત્યાર બાદ બે ચાર મિનિટ માટે ઢાંકી ને તુરિયનેશેકી લ્યો ને વચ્ચે એક બે વખત હલાવી લ્યો જેથી બધી બાજુ બરોબર ચડી જાય શેકેલ તુરીયાને બીજા વાસણમાં કાઢી ને એક બાજુ મૂકો.
  • ત્યારબાદ એજ કડાઈમાં એકાદ ચમચી તેલ નાખી ગરમ.કરી લ્યો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાંઆદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા સીંગદાણાનો ભૂકો નાખી મિક્સ કરી શેકી લ્યો અને અડધો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર નાખી એક મિનિટ શેકી ને મિક્સ કરી અને ત્યાર બાદ એમાંશેકી રાખેલ તુરીયા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં એક કપ પાણી નાંખી મિક્સકરી લ્યો ને સ્વાદ મુજબ મીઠું અને ગરમ મસાલો નાખી મિક્સ કરી ઢાંકી ને બે મિનિટ ધીમા તાપે ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને ગરમ ગરમ સર્વ કરો મસાલા તુરઇ.

Masala turai recipe in gujarati notes

  • તુરીયા વાપરતા પહેલા એક વખત નાનો ટુકડો ખાઈ ને  ચેક કરી લેવા કેમ કે ક્યારેક તુરીયા કડવા પણ હોય છે.
  • મસાલા તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછી માત્રા કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગોટલી નો મસાલા મુખવાસ | Gotli no masala mukhvas banavani rit

કેરડા નું અથાણું | કેર નું અથાણું | kerda nu athanu | keda nu athanu

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

મેંગો બરફી બનાવવાની રીત | Mango barfi banavani rit | Mango barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેંગો બરફી બનાવવાની રીત – Mango barfi banavani rit શીખીશું. આંબા ની સીઝન હોય ને આંબા માંથી અલગ અલગ પ્રકાર ની વાનગીઓ અને મીઠાઈઓ ના બને એ કેમ બને? , If you like the recipe do subscribe Soni kitchens  YouTube channel on YouTube , આજ આપણે આંબા માંથી ખૂબ સરળ ઝડપી ને ટેસ્ટી બરફી બનાવવાની રીત શીખીશું. તો ચાલો Mango barfi recipe in gujarati શીખીએ.

મેંગો બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • આંબા નો પલ્પ 1 ¼ કપ
  • મિલ્ક પાઉડર ¾ કપ
  • પીસેલી ખાંડ ½ કપ
  • ઘી 3-4 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • પિસ્તા ની કતરણ 2 ચમચી
  • કાજુની કતરણ 2 ચમચી
  • બદામ ની કતરણ 2 ચમચી

મેંગો બરફી બનાવવાની રીત

મેંગો બરફી બનાવવા સૌપ્રથમ આંબા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો. આંબા ના કટકા અને મિલ્ક પાઉડર મિક્સર જાર માં નાખી ને પીસી ને પલ્પ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે આંબા અને મિલ્ક પાઉડર વાળો પલ્પ નાખો સાથે પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે હલાવતા રહો.

આ મિશ્રણ ને દસ થી પંદર મિનિટ સુંધી ધીમા તાપે હલાવતા રહો ને બરોબર શેકી લ્યો મિશ્રણ શેકાઈ ને કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ને બે મિનિટ ચડાવી લ્યો.

 ત્યાર બાદ છેલ્લે એમાં બીજી બે ચમચી ઘી નાખો બરોબર મિક્સ કરી બે મિનિટ હલાવી ને શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો ને મિશ્રણ ને થોડુ ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુંધી થાળી કે મોલ્ડ માં ઘી લગાવી ગ્રીસ કરી તૈયાર કરી લ્યો મિશ્રણ નવશેકું રહે ત્યાં સુંધી ઠંડુ કરવું.

મિશ્રણ નવશેકું થાય એટલે ગ્રીસ કરેલ વાસણ માં નાખી એક સરખી ફેલાવી લ્યો ને ઉપર બદામ, પિસ્તા અને કાજુની કતરણ છાંટી દબાવી સેટ થવા ચાર પાંચ કલાક મૂકી દયો પાંચ કલાક પચિ એના ચાકુ થી મનગમતા આકાર માં કટકા કરી લ્યો ને મજા લ્યો મેંગો બરફી.

Mango barfi recipe in gujarati notes

  • અહીં તમે મિલ્ક પાઉડર ની જગ્યાએ માવો વાપરી શકો છો અથવા કોર્ન ફ્લોર પણ વાપરી શકો છો.
  • ખાંડ ની માત્રા તમારા પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • અહી બરફી ના રંગ ને સારો બનાવવા ફૂડ કલર ના બે ટીપાં નાખી શકો છો.

Mango barfi banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Soni kitchens ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mango barfi recipe in gujarati

મેંગો બરફી બનાવવાની રીત - Mango barfi banavani rit - Mango barfi recipe in gujarati

મેંગો બરફી બનાવવાની રીત | Mango barfi banavani rit | Mango barfi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે મેંગો બરફી બનાવવાની રીત – Mango barfi banavani rit શીખીશું. આંબા ની સીઝન હોય ને આંબા માંથી અલગ અલગ પ્રકાર ની વાનગીઓ અને મીઠાઈઓ ના બનેએ કેમ બને? આજ આપણે આંબા માંથી ખૂબ સરળ ઝડપી ને ટેસ્ટીબરફી બનાવવાની રીત શીખીશું. તો ચાલો Mango barfi recipe in gujarati શીખીએ.
4.20 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 50 minutes
Servings: 7 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

મેંગો બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ¼ કપ આંબા નો પલ્પ
  • ¾ કપ મિલ્ક પાઉડર
  • ½ કપ પીસેલી ખાંડ
  • 3-4 ચમચી ઘી
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 2 ચમચી પિસ્તાની કતરણ
  • 2 ચમચી કાજુની કતરણ
  • 2 ચમચી બદામ ની કતરણ

Instructions

મેંગો બરફી | Mango barfi | Mango barfi recipe

  • મેંગો બરફી બનાવવા સૌપ્રથમ આંબા ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યો અને મોટા મોટા કટકા કરી લ્યો. આંબા ના કટકા અને મિલ્ક પાઉડર મિક્સર જાર માં નાખી ને પીસી ને પલ્પ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે આંબા અને મિલ્ક પાઉડર વાળો પલ્પ નાખો સાથે પીસેલી ખાંડ નાખી મિક્સ કરી લ્યો ને ધીમા તાપે હલાવતા રહો.
  • આ મિશ્રણને દસ થી પંદર મિનિટ સુંધી ધીમા તાપે હલાવતા રહો ને બરોબર શેકી લ્યો મિશ્રણ શેકાઈ ને કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો મિશ્રણ કડાઈ મુકવા લાગે એટલે એમાં એલચી પાઉડર નાખી મિક્સ કરી ને બે મિનિટ ચડાવી લ્યો.
  •  ત્યાર બાદ છેલ્લે એમાં બીજી બે ચમચીઘી નાખો બરોબર મિક્સ કરી બે મિનિટ હલાવી ને શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી લ્યો નેમિશ્રણ ને થોડુ ઠંડુ થવા દયો મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુંધી થાળી કે મોલ્ડ માં ઘી લગાવી ગ્રીસ કરી તૈયાર કરી લ્યો મિશ્રણ નવશેકું રહે ત્યાં સુંધી ઠંડુ કરવું.
  • મિશ્રણ નવશેકું થાય એટલે ગ્રીસ કરેલ વાસણ માં નાખી એક સરખી ફેલાવી લ્યો ને ઉપર બદામ, પિસ્તા અને કાજુની કતરણ છાંટીદબાવી સેટ થવા ચાર પાંચ કલાક મૂકી દયો પાંચ કલાક પચિ એના ચાકુ થી મનગમતા આકાર માં કટકાકરી લ્યો ને મજા લ્યો મેંગો બરફી.

Mango barfi recipe in gujarati notes

  • અહીં તમે મિલ્ક પાઉડર ની જગ્યાએ માવો વાપરી શકો છો અથવા કોર્ન ફ્લોર પણ વાપરી શકો છો.
  • ખાંડ ની માત્રા તમારા પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
  • અહી બરફી ના રંગ ને સારો બનાવવા ફૂડ કલર ના બે ટીપાં નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉંની કણી નો હલવો | Ghau ni kani no halvo banavani rit

ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit | gulkand recipe in gujarati

કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati

કેસર પેંડા બનાવવાની રીત | kesar peda banavani rit | kesar peda recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ગોટલી નો મસાલા મુખવાસ | Gotli no masala mukhvas banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ગોટલી નો મસાલા મુખવાસ બનાવવાની રીત – Gotli no masala mukhvas banavani rit શીખીશું. આ મુખવાસ માં વિટામિન બી 12 થી ભરપુર કેરી / આંબા ની ગોટલી તો છે, If you like the recipe do subscribe kitchen kraft recipes  YouTube channel on YouTube , જ સાથે એમાં પાચન ને પેટની તકલીફ માં ફાયદા સાથે મોઢા ને ફ્રેશ કરતો મુખવાસ બનાવવાની રીત શીખીશું. જે ખૂબ જ ટેસ્ટી લાગે છે ને સાથે એક વખત બનાવી ને બાર મહિના સાચવી ને બી 12 ની ઉણપ ને દુર કરીએ, તો ચાલો Gotli masala mukhvas recipe in gujarati શીખીએ.

ગોટલી નો મસાલા મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી

  • કેરી / આંબા ની ગોટલી 15-20 /  500 ગ્રામ આશરે
  • હળદર 1-2 ચમચી
  • ઘી 1-2 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • અજમા નો પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર / મરી પાઉડર ½ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ગોટલી નો મસાલા મુખવાસ બનાવવાની રીત

ગોટલી નો મસાલા મુખવાસ બનાવવા સૌપ્રથમ કેરી કે આંબા ની ગોટલી ને ધાસ્તા થી તોડી ને અંદર થી ગોટલી કાઢી લ્યો આમ બધી જ ગોટલી કાઢી ને ધોઇ લ્યો ત્યાર બાદ એક મોટા વાસણમાં ધોઇ ને રાખેલ ગોટલી નાખો સાથે ગોટલી ડૂબે એટલું પાણી ને સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી ને મિક્સ કરી ઢાંકી ને પાંચ છ કલાક પલાળી ને મૂકો.

છ કલાક પછી ગોટલી ને હળદર મીઠા વાળા પાણી સાથે કુકર માં નાખો ને કુકર નું ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે ત્રણ સિટી વગાડી લ્યો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવા દયો ને હવા નીકળી જાય એટલે કુકર ખોલી ચારણી માં કાઢી પાણી થી અલગ કરી લ્યો ને ઠંડી કરવા મૂકો.

ગોટલી ઠંડી થાય એટલે ગોટલી પર ના ફોતરા અલગ કરી લ્યો ને ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા મોટી છીણી વડે છીણી લ્યો આમ બધી ગોટલી ને છીણી લીધા બાદ સાફ કપડા પર અથવા મોટી થાળી માં ફેલાવી ને ચોવીસ કલાક  ઘરમાં સૂકવી લ્યો. ગોટલી બિલકુલ સુકાઈ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી સુકાવો.

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સૂકવેલા ગોટલી નાખી ધીમા તાપે હલાવતા રહો ચાર પાંચ મિનિટ સેકી ને ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ એમાં શેકેલ જીરું પાઉડર, અજમા નો પાઉડર, મરી પાઉડર / લાલ મરચાનો પાઉડર, સંચળ, આમચૂર પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.

 મુખવાસ ને બીજા વાસણમાં કાઢી લ્યો ને ઠંડો થવા દયો ને મુખવાસ બિલકુ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ત્યાર બાદ બાર મહિના સુધી મજા લ્યો ગોટલી નો મસાલા મુખવાસ.

Gotli masala mukhvas recipe in gujarati notes

  • જો તમને આ મુખવાસ નો બાર મહિના સુંધી ફ્રેશ સ્વાદ લેવો હોય તો જેમ આપણે વરિયાળી નો મુખવાસ દર મહિને શેકીએ એમ ગોટલી ને સૂકવી ને ડબ્બા માં ભરી લ્યો ને થોડી થોડી શેકી ને મસાલા નાખી મિક્સ કરી તૈયાર કરશો તો મુખવાસ ખૂબ ટેસ્ટી લાગશે.
  • મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછા કરી શકો છો.

Gotli no masala mukhvas banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર kitchen kraft recipes  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Gotli masala mukhvas recipe in gujarati

ગોટલી નો મસાલા મુખવાસ બનાવવાની રીત - Gotli no masala mukhvas banavani rit - Gotli masala mukhvas recipe in gujarati

ગોટલી નો મસાલા મુખવાસ બનાવવાની રીત | Gotli no masala mukhvas banavani rit | Gotli masala mukhvas recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ગોટલી નો મસાલા મુખવાસ બનાવવાની રીત – Gotli no masala mukhvas banavani rit શીખીશું. આ મુખવાસ માં વિટામિનબી 12 થી ભરપુર કેરી / આંબા ની ગોટલી તોછે, જ સાથે એમાં પાચન ને પેટની તકલીફ માં ફાયદાસાથે મોઢા ને ફ્રેશ કરતો મુખવાસ બનાવવાની રીત શીખીશું. જે ખૂબજ ટેસ્ટી લાગે છે ને સાથે એક વખત બનાવી ને બાર મહિના સાચવી ને બી 12 ની ઉણપ ને દુર કરીએ, તો ચાલો Gotli masala mukhvas recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 1 day
Total Time: 1 day 40 minutes
Servings: 20 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients

ગોટલી નો મસાલા મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ કેરી / આંબા ની ગોટલી15-20 /  આશરે
  • 1-2 ચમચી હળદર
  • 1-2 ચમચી ઘી
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • 1 ચમચી અજમાનો પાઉડર 1 ચમચી
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર / મરી પાઉડર ½ ચમચી
  • 1 ચમચી આમચૂર પાઉડર 1 ચમચી
  • 1 ચમચી સંચળ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ગોટલી નો મસાલા મુખવાસ | Gotli no masala mukhvas |Gotli masala mukhvas recipe

  • ગોટલી નો મસાલા મુખવાસ બનાવવા સૌપ્રથમ કેરી કે આંબા ની ગોટલી ને ધાસ્તા થી તોડી ને અંદર થી ગોટલી કાઢી લ્યો આમ બધી જ ગોટલી કાઢી ને ધોઇ લ્યો ત્યાર બાદ એક મોટા વાસણમાં ધોઇ નેરાખેલ ગોટલી નાખો સાથે ગોટલી ડૂબે એટલું પાણી ને સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી ને મિક્સ કરી ઢાંકીને પાંચ છ કલાક પલાળી ને મૂકો.
  • છ કલાક પછી ગોટલી ને હળદર મીઠા વાળા પાણી સાથે કુકર માં નાખો ને કુકર નું ઢાંકણ બંધ કરી મીડીયમતાપે ત્રણ સિટી વગાડી લ્યો ત્રણ સીટી પછી ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવા દયોને હવા નીકળી જાય એટલે કુકર ખોલી ચારણી માં કાઢી પાણી થી અલગ કરી લ્યો ને ઠંડી કરવા મૂકો.
  • ગોટલી ઠંડી થાય એટલે ગોટલી પર ના ફોતરા અલગ કરી લ્યો ને ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા મોટી છીણી વડે છીણી લ્યો આમ બધી ગોટલી ને છીણી લીધા બાદ સાફ કપડા પર અથવા મોટી થાળી માં ફેલાવી ને ચોવીસ કલાક  ઘરમાં સૂકવી લ્યો. ગોટલી બિલકુલ સુકાઈ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી સુકાવો.
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં સૂકવેલા ગોટલીનાખી ધીમા તાપે હલાવતા રહો ચાર પાંચ મિનિટ સેકી ને ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ એમાંશેકેલ જીરું પાઉડર, અજમા નો પાઉડર, મરી પાઉડર / લાલમરચાનો પાઉડર, સંચળ, આમચૂર પાઉડર નાખી મિક્સકરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો.
  •  મુખવાસ ને બીજા વાસણમાં કાઢી લ્યોને ઠંડો થવા દયો ને મુખવાસ બિલકુ ઠંડો થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ત્યારબાદ બાર મહિના સુધી મજા લ્યો ગોટલી નો મસાલા મુખવાસ.

Gotli masala mukhvas recipe in gujarati notes

  • જો તમનેઆ મુખવાસ નો બાર મહિના સુંધી ફ્રેશ સ્વાદ લેવો હોય તો જેમ આપણે વરિયાળી નો મુખવાસ દરમહિને શેકીએ એમ ગોટલી ને સૂકવી ને ડબ્બા માં ભરી લ્યો ને થોડી થોડી શેકી ને મસાલા નાખી મિક્સ કરી તૈયાર કરશો તો મુખવાસ ખૂબ ટેસ્ટી લાગશે.
  • મસાલા તમે તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછા કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બે પડવાળી રોટલી બનાવવાની રીત | be pad vadi rotli banavani rit

સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi banavani rit | safed kadhi recipe in gujarati

ટીંડોળા નું શાક બનાવવાની રીત | ટીંડોરા નુ શાક બનાવવાની રીત | tindora nu shaak banavani rit | tindora nu shaak recipe in gujarati

કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit | keri nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

લીચી શેક અને લીચી જ્યુસ શરબત | Lichi shake ane lichi juice banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લીચી શેક અને લીચી જ્યુસ શરબત બનાવવાની રીત શીખીશું. ઉનાળા માં અમુક સમય પુરતી જ લીચી બજાર માં મળતી હોય છે. જે નાના મોટા બધાને પસંદ આવતી હોય છે, If you like the recipe do subscribe   Masala Kitchen YouTube channel on YouTube , તો આજ આપણે લીચી માંથી જ ચાર પાંચ મહિના સાચવી ને મજા લઇ શકીએ એવા શેક અને જ્યુસ બનાવવાની રીત શીખીશું તો ચાલો Lichi shake ane lichi juice banavani rit શીખીએ.

લીચી શેક બનાવવા માટેની સામગ્રી

  • લીચી 1 ½ કપ
  • ખાંડ ¾ કપ
  • ઠંડુ દૂધ 1 ગ્લાસ
  • બરફ ના કટકા
  • પિસ્તા ની કતરણ 1 ચમચી
  • આઈસક્રીમ
  • ગુલાબ ની પાંદડી

લીચી જ્યુસ શરબત બનાવવા માટેની સામગ્રી

  • લીચી પીસેલી 2 કપ
  • ખાંડ 1 ½ કપ
  • લીંબુના ફૂલ ¼ ચમચી / લીંબુનો રસ ½ ચમચી
  • ગુલાબ સીરપ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

લીચી શેક બનાવવાની રીત

લીચી શેક બનાવવા સૌપ્રથમ લીચી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના ફોતરા કાઢી ને અલગ કરી લ્યો અને ત્યાર પછી લીચી નાપલ્પ ને બીજ થી અલગ કરી બીજ થી અલગ કરી લ્યો ને નાના નાના મોટા કટકા કરી એક કપ લ્યો  અને અડધો કપ લીચી ને મિક્સર જાર માં પીસી ને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં લીચી ના કટકા નાખો સાથે ખાંડ નાખી ને મિક્સ કરી ગેસ ચાલુ કરી ને ધીમા તાપે ચડવા દયો પાંચ સાત મિનિટ પછી લીચી ખાંડ સાથે બરોબર ચડી જાય એટલે એમાં પીસેલી લીચી નાખી મિક્સ કરી ધીમા તાપે પંદર વીસ મિનિટ ચડવા દયો વીસ મિનિટ પછી ચાસણી ઘટ્ટ થઈ જાય ને એક તાર બનવા લાગે ત્યાં સુંધી ધીમા તાપે થોડી થોડી વારે હલાવતા રહો ચડાવી લ્યો.

હવે ચાસણી એક તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ સાવ ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો લીચી સ્લસ ને જ્યારે પણ શેક બનાવવો હોય ત્યારે બનાવી ને મજા લ્યો.

શેક બનાવવાની રીત

મિક્સર જાર માં બે ચમચી તૈયાર કરેલ લીચી નો પલ્પ નાખો સાથે ઠંડુ દૂધ એક ગ્લાસ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ ગ્લાસ માં બરફ ના કટકા નાખો એમાં પીસી ને તૈયાર કરેલ શેક નાખો ઉપર આઈસક્રીમ મૂકો ને ગુલાબ ની પાંદડી અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી મજા લ્યો લીચી શેક.

લીચી જ્યુસ બનાવવાની રીત

લીચી જ્યુસ બનાવવા સૌપ્રથમ લીચી ના પલ્પ ને પીસી લ્યો ત્યાર બાદ ચારણી થી ચાળી લ્યો ને એક બાજુ મૂકો . હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ નાખો સાથે પાણી નાખી  મિક્સ કરી ગેસ ચાલુ કરી ખાંડ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ એમાં લીંબુના ફૂલ નાખી મિક્સ કરી લ્યો ને ચડાવી લ્યો.

હવે પાણીમાં ખાંડ ચડવા થી આવતી ચિકાસ પકડવા લાગે એટલે એમાં પીસી ને ગાળી રાખેલ લીચી નો જ્યુસ નાખી મિક્સ કરી લ્યો ને જ્યુસ સાથે મિક્સ કરી એક ઉકાળો આવે ત્યાં સુંધી હલાવી ને મિક્સ કરી ચડાવી લ્યો ત્યાર બાદ જ્યુસ ને ઠંડો કરી ને બોટલ માં ભરી લ્યો લીચી જ્યુસ.

લીચી જ્યુસ શરબત બનાવવાની રીત

ગ્લાસ ના બે ત્રણ ચમચી તૈયાર કરેલ લીચી જ્યુસ નાખો સાથે ગુલાબ શરબત બરફ ના કટકા નાખો ને પાણી નાખી મિક્સ કરી લ્યો ને મિક્સ કરી ને મજા લ્યો લીચી જ્યુસ શરબત.

Lichi shake recipe in gujarati notes

  • અહી તમે ખાંડ ની માત્ર લુછી ની મીઠાસ મુજબ વધુ ઓછી કરી શકો છો

Lichi shake ane lichi juice banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Lichi shake and lichi juice recipe in gujarati

લીચી શેક બનાવવાની રીત - લીચી જ્યુસ બનાવવાની રીત - લીચી જ્યુસ શરબત બનાવવાની રીત - Lichi shake recipe in gujarati

લીચી શેક બનાવવાની રીત | લીચી જ્યુસ બનાવવાની રીત | લીચી જ્યુસ શરબત બનાવવાની રીત | Lichi shake banavani rit | lichi juice banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લીચી શેક અને લીચી જ્યુસ શરબત બનાવવાની રીત શીખીશું. ઉનાળા માં અમુક સમય પુરતી જ લીચી બજારમાં મળતી હોય છે. જે નાના મોટા બધાને પસંદ આવતી હોય છે, તો આજ આપણે લીચી માંથી જ ચાર પાંચ મહિના સાચવી ને મજા લઇ શકીએ એવા શેક અનેજ્યુસ બનાવવાની રીત શીખીશું તો ચાલો Lichi shake ane lichi juice banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

લીચી શેક બનાવવા માટેની સામગ્રી

  • 1 ½ કપ લીચી
  • ¾ કપ ખાંડ
  • 1 ગ્લાસ ઠંડુ દૂધ
  • બરફ ના કટકા
  • 1 ચમચી પિસ્તા ની કતરણ
  • આઈસક્રીમ
  • ગુલાબની પાંદડી

લીચી જ્યુસ શરબત બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ લીચી પીસેલી
  • 1 ½ કપ ખાંડ
  • લીંબુના ફૂલ ¼ ચમચી/ લીંબુનો રસ ½ ચમચી
  • 1 ચમચી ગુલાબ સીરપ
  • પાણી જરૂર મુજબ

Instructions

લીચી શેક બનાવવાની રીત

  • લીચી શેક બનાવવા સૌપ્રથમ લીચી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના ફોતરા કાઢી ને અલગ કરી લ્યો અને ત્યાર પછી લીચી નાપલ્પ ને બીજ થી અલગ કરી બીજ થી અલગ કરી લ્યો ને નાના નાના મોટા કટકા કરી એક કપ લ્યો  અને અડધો કપ લીચી ને મિક્સર જાર માંપીસી ને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં લીચી ના કટકા નાખો સાથે ખાંડ નાખી ને મિક્સ કરી ગેસ ચાલુ કરી ને ધીમા તાપે ચડવા દયો પાંચ સાત મિનિટ પછી લીચી ખાંડ સાથે બરોબર ચડી જાય એટલે એમાં પીસેલી લીચી નાખી મિક્સ કરી ધીમા તાપે પંદર વીસ મિનિટ ચડવા દયો વીસ મિનિટ પછી ચાસણી ઘટ્ટ થઈ જાય ને એક તાર બનવા લાગે ત્યાં સુંધી ધીમા તાપે થોડી થોડી વારે હલાવતા રહો ચડાવી લ્યો.
  • હવે ચાસણી એક તાર ની થાય એટલે ગેસ બંધ કરી નાખો ને મિશ્રણ ને ઠંડુ થવા દયો મિશ્રણ સાવ ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો લીચી સ્લસ ને જ્યારે પણ શેક બનાવવો હોય ત્યારે બનાવી ને મજા લ્યો.

શેક બનાવવાની રીત

  • મિક્સર જાર માં બે ચમચી તૈયાર કરેલ લીચી નો પલ્પ નાખો સાથે ઠંડુ દૂધ એક ગ્લાસ નાખી ને પીસી લ્યો ત્યાર બાદ ગ્લાસ માં બરફ ના કટકા નાખો એમાં પીસી ને તૈયાર કરેલ શેક નાખો ઉપર આઈસક્રીમ મૂકો ને ગુલાબ ની પાંદડી અને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરી મજા લ્યો લીચી શેક.

લીચી જ્યુસ બનાવવાની રીત

  • લીચી જ્યુસ બનાવવા સૌપ્રથમ લીચી ના પલ્પ ને પીસી લ્યો ત્યાર બાદ ચારણી થી ચાળી લ્યો ને એક બાજુ મૂકો . હવે ગેસ પરએક કડાઈમાં ખાંડ નાખો સાથે પાણી નાખી મિક્સ કરી ગેસ ચાલુ કરી ખાંડ ઓગળે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યારબાદ એમાં લીંબુના ફૂલ નાખી મિક્સ કરી લ્યો ને ચડાવી લ્યો.
  • હવે પાણીમાં ખાંડ ચડવા થી આવતી ચિકાસ પકડવા લાગે એટલે એમાં પીસી ને ગાળી રાખેલ લીચી નોજ્યુસ નાખી મિક્સ કરી લ્યો ને જ્યુસ સાથે મિક્સ કરી એક ઉકાળો આવે ત્યાં સુંધી હલાવીને મિક્સ કરી ચડાવી લ્યો ત્યાર બાદ જ્યુસ ને ઠંડો કરી ને બોટલ માં ભરી લ્યો લીચી જ્યુસ.

લીચી જ્યુસ શરબત બનાવવાની રીત

  • ગ્લાસના બે ત્રણ ચમચી તૈયાર કરેલ લીચી જ્યુસ નાખો સાથે ગુલાબ શરબત બરફ ના કટકા નાખો ને પાણી નાખી મિક્સ કરી લ્યો ને મિક્સ કરી ને મજા લ્યો લીચી જ્યુસ શરબત.

Lichi shake recipe in gujarati notes

  • અહી તમે ખાંડ ની માત્ર લુછી ની મીઠાસ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સોજી આલું વડા સાથે ગ્રીન ચટણી | Soji aalu vada sathe chutney banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે સોજી આલું વડા બનાવવાની રીત – Soji aalu vada banavani rit શીખીશું. આ નાસ્તો તમે  જ્યારે કઈજ બનાવવાનું ના સુજે પણ કઈક અલગ ખાવું હોય તો આ નાસ્તો બનાવી શકો છે, If you like the recipe do subscribe Rasoi Ghar  YouTube channel on YouTube  , આ નાસ્તો તમે કાચો તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દયો ને એક બે દિવસ સુંધી જ્યારે પણ ખાવા નું મન થાય ત્યારે તરી ને ખાઈ શકો છો,અને ઘર માં રહેલી સામગ્રી માંથી ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે ને નાના મોટા બધાને પસંદ આવશે તો ચાલો Soji aalu vada recipe in gujarati શીખીએ.

સોજી આલું વડા બનાવવા જરૂરી સામગ્રી

  • બટાકા 2-3
  • ઝીણી સોજી 1 કપ
  • તેલ 2 ચમચી
  • જીરું ½  ચમચી
  • લીલા મરચા સુધારેલા 3-4
  • સફેદ તલ 2 ચમચી
  • ચીલી ફ્લેક્સ 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

ચટણી માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાંદડા ½ કપ
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • લસણ ની કણી 3-4(ઓપ્શનલ છે )
  • દાડિયા દાળ 2-3 ચમચી
  • સેવ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • જીરું ½ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • સંચળ ½ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • દહી 2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

સોજી આલું વડા બનાવવાની રીત

સોજી આલું વડા બનાવવા સૌ પ્રથમ બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિડીયમ છીણી વડે છીણી લ્યો અને બે ત્રણ પાણી થી ધોઇ ને પાણીમાં બોળી ને એક બાજુ મૂકો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો ને તલ ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.

હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં છીણેલા બટાકા ના છીણ ને પાણી નીચોવી ને ઉકળતા પાણીમાં નાખો ને બરોબર મિક્સ કરી લ્યો ને ફરી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સોજી અને લીલા ધાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ધીમા તાપે હલાવતા રહી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો.

મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કડાઈ ને ઢાંકી ને પાંચ મિનિટ એમજ રહેવા દયો પાંચ મિનિટ પછી મિશ્રણ બીજા વાસણમાં કાઢી ને નવશેકું થાય ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે તેલ વારા હાથ કરી મિશ્રણ માંથી નાના નાના વડા નો આકાર આપી એક પ્લેટ માં મૂકતા જાઓ આમ બધા મિશ્રણ માંથી વડા બનાવી લ્યો ( તમે આ વડા ને સાવ ઠંડા કરી ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકી એક બે દિવસ સુંધી મજા લઈ શકો છો ).

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખી બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી હલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો ને ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજા વડા તરી લ્યો આમ બધા વડા તરી ને તૈયાર કરી લ્યો ને ચટણી સાથે સર્વ કરો સોજી આલું વડા.

ગ્રીન ચટણી બનાવવાની રીત

મિક્સર જાર માં ધોઇ સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદું નો ટુકડો, દાડિયા દાળ, જીરું, સ્વાદ મુજબ મીઠું, દહી, લીંબુ નો રસ, સેવ, હિંગ, સંચળ અને દહી નાખી ને પીસી ને ચટણી તૈયાર કરી લ્યો ને ગરમ ગરમ વડા સાથે સર્વ કરો.

Soji aalu vada recipe in gujarati notes

  • અહી તમારા પાસે ઝીણી સોજી ના હોય તો મોટી સોજી ને મિક્સર માં પીસી ને પણ વાપરી શકો છો.
  • વડા ને ફૂલ તાપે જ તરવા.
  • લીલી ચટણી માં લસણ નાખવું ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખવું.

Soji aalu vada banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rasoi Ghar ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Soji aalu vada recipe in gujarati

સોજી આલું વડા સાથે ગ્રીન ચટણી બનાવવાની રીત - Soji aalu vada sathe chutney banavani rit - Soji aalu vada with chutney recipe in gujarati

સોજી આલું વડા સાથે ગ્રીન ચટણી બનાવવાની રીત | Soji aalu vada sathe chutney banavani rit | Soji aalu vada with chutney recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સોજી આલું વડા બનાવવાની રીત – Soji aalu vada banavani rit શીખીશું. આ નાસ્તો તમે  જ્યારે કઈજ બનાવવાનું ના સુજે પણ કઈક અલગ ખાવું હોય તો આ નાસ્તો બનાવી શકોછે, આ નાસ્તોતમે કાચો તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દયો ને એક બે દિવસ સુંધી જ્યારે પણ ખાવા નું મનથાય ત્યારે તરી ને ખાઈ શકો છો,અને ઘર માં રહેલી સામગ્રી માંથી ખૂબ ઝડપથીતૈયાર થઈ જાય છે ને નાના મોટા બધાને પસંદ આવશે તો ચાલો Soji aalu vada recipe in gujarati શીખીએ.
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સોજી આલું વડા બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 બટાકા
  • 1 કપ ઝીણી સોજી
  • 2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 2 ચમચી સફેદ તલ
  • 2 ચમચી ચીલી ફ્લેક્સ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

ચટણી માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ½ કપ ફુદીના ના પાંદડા
  • ½ ઇંચ આદુ નો ટુકડો
  • 3-4 લસણની કણી (ઓપ્શનલ છે)
  • 2-3 ચમચી દાડિયા દાળ
  • 1 ચમચી સેવ
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી જીરું
  • ચમચી હિંગ
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી લીંબુનો રસ
  • 2 ચમચી દહી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

સોજી આલું વડા સાથે ગ્રીન ચટણી | Soji aalu vada sathe chutney | Soji aalu vada with chutney recipe

  • સોજી આલું વડા વીથ ગ્રીન ચટણી બનાવવા સૌપ્રથમ આપણે વડા નું મિશ્રણ તૈયાર કરીશું ત્યાર બાદવડા બનાવી તેલ માં તરી ને તૈયાર કરીશું એને છેલ્લે ગ્રીન ચટણી પીસી ને તૈયાર કરીશું.

સોજી આલું વડા બનાવવાની રીત

  • સોજી આલું વડા બનાવવા સૌ પ્રથમ બટાકા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ મિડીયમ છીણી વડે છીણી લ્યો અને બે ત્રણ પાણી થી ધોઇ ને પાણીમાં બોળી ને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યારબાદ એમાં લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો ને તલ ને તતડાવી લ્યો ત્યાર બાદ એમાં બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો.
  • હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી પાણી ને ઉકાળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં છીણેલા બટાકા ના છીણ ને પાણી નીચોવી ને ઉકળતા પાણીમાં નાખો ને બરોબર મિક્સ કરી લ્યોને ફરી પાણી ઊકળવા લાગે ત્યાં સુંધી ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સોજી અને લીલા ધાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ધીમા તાપે હલાવતા રહી મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ચડાવી લ્યો.
  • મિશ્રણ કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કડાઈ ને ઢાંકી ને પાંચ મિનિટ એમજ રહેવા દયો પાંચ મિનિટ પછી મિશ્રણ બીજા વાસણમાં કાઢી ને નવશેકું થાય ત્યાં સુંધી ઠંડુ કરી લ્યો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે તેલ વારા હાથ કરી મિશ્રણ માંથી નાના નાના વડા નો આકાર આપી એક પ્લેટ માં મૂકતા જાઓ આમ બધા મિશ્રણ માંથી વડા બનાવી લ્યો ( તમે આ વડા ને સાવ ઠંડા કરી ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકી એક બે દિવસ સુંધીમજા લઈ શકો છો ).
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ વડા નાખી બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી હલાવી ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો ને ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો ને બીજા વડા તરી લ્યો આમ બધા વડા તરી ને તૈયાર કરી લ્યોને ચટણી સાથે સર્વ કરો સોજી આલું વડા.

ગ્રીન ચટણી બનાવવાની રીત

  • મિક્સર જાર માં ધોઇ સાફ કરેલ લીલા ધાણા, ફુદીના ના પાંદડા, લીલા મરચા સુધારેલા, લસણ ની કણી, આદું નો ટુકડો, દાડિયાદાળ, જીરું, સ્વાદ મુજબ મીઠું, દહી, લીંબુ નો રસ, સેવ,હિંગ, સંચળ અને દહી નાખી ને પીસી ને ચટણી તૈયારકરી લ્યો ને ગરમ ગરમ વડા સાથે સર્વ કરો.

Soji aalu vada recipe in gujarati notes

  • અહી તમારા પાસે ઝીણી સોજી ના હોય તો મોટી સોજી ને મિક્સર માં પીસી ને પણ વાપરી શકો છો.
  • વડાને ફૂલ તાપે જ તરવા.
  • લીલી ચટણી માં લસણ નાખવું ઓપ્શનલ છે જો ના ખાતા હો તો ના નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફણગાવેલા મગ ના ચીલા બનાવવાની રીત | Fangavel mag na chila banavani rit

આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati

વટાણા બટાકા ની સેન્ડવીચ બનાવવાની રીત | vatana bataka ni sandwich banavani rit

પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફણગાવેલા મગ ના ચીલા બનાવવાની રીત | Fangavel mag na chila banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ફણગાવેલા મગ ના ચીલા બનાવવાની રીત – Fangavel mag na chila banavani rit શીખીશું. આ ચીલા ખાવા માં ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube , ને ડાયટ કરતા હો કે ના કરતા હો બને સવાર કે સાંજ ના બનાવી ને ખાઈ શકે છે. તો ચાલો Fangavel mag na chila recipe in gujarati શીખીએ.

ફણગાવેલા મગ ના ચીલા બનાવવા જરૂરી સામગ્રી

  • ફણગાવેલા મગ  1 ½ કપ
  • આદુ ના કટકા 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • મરી 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ઝીણા સુધારેલી ડુંગળી 1 કપ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

ફણગાવેલા મગ ના ચીલા બનાવવાની રીત

ફણગાવેલા મગ ના ચીલા બનાવવા સૌપ્રથમ સાફ કરેલ મગ ને બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણ ગ્લાસ પાણી નાખી ને આખી રાત પલાડી લ્યો બીજા દિવસે સવારે મગ નું પાણી નિતારી પલાળેલા મગ ને ભીના કપડા માં બાંધી ને તપેલી માં મૂકી ને ઢાંકી ને બીજા દિવસની સવાર સુંધી એક બાજુ મૂકી દયો.

બીજા દિવસે સવારે મગ ફૂટી આવશે આ ફણગાવેલા મગ ને ફ્રીઝ માં મૂકી બે ત્રણ દિવસ વાપરી શકાય છે.

ફણગાવેલા મગ ને મિક્સર જાર નાખો સાથે જીરું, આદુ કટકા, લીલા મરચા/ મરી, લીલા ધાણા સુધારેલા, મીઠું અને હિંગ નાંખી પીસી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી ને ઢોસા ના મિશ્રણ જેવું સ્મુથ પીસી લ્યો.

હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો ત્યાર બાદ ગેસ ને મીડીયમ કરી પીસી રાખેલ મિશ્રણ નાખી ને ફેલાવી ને ચિલ્લો બનાવી લ્યો ને ઉપર ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા, ફણગાવેલ મગ અને ચાર્ટ મસાલો અને ઘી લગાવી ને બરોબર ચડાવી લ્યો ચિલ્લા ને બરોબર ચડાવી લીધા બાદ ઉતારી લ્યો ને બીજા ચિલ્લા પણ આમજ તૈયાર કરી સોસ કે ચટણી સાથે મજા લ્યો ફણગાવેલા મગ ના ચીલા.

Fangavel mag na chila recipe in gujarati notes

  • અહી ડુંગળી સાથે તમે તમારી પસંદ ના બીજા શાક પણ નાખી શકો ને પનીર ના કટકા પણ નાખી શકો છો.
  • જો મિશ્રણ નરમ થઇ જાય તો ચોખા નો લોટ અથવા પૌવા પીસી ને નાખી શકો છો.

Fangavel mag na chila banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Fangavel mag na chila recipe in gujarati

ફણગાવેલા મગ ના ચીલા બનાવવાની રીત - Fangavel mag na chila banavani rit - Fangavel mag na chila recipe in gujarati

ફણગાવેલા મગ ના ચીલા બનાવવાની રીત | Fangavel mag na chila banavani rit | Fangavel mag na chila recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફણગાવેલા મગ ના ચીલા બનાવવાની રીત – Fangavel mag na chila banavani rit શીખીશું. આ ચીલા ખાવા માં ટેસ્ટી ની સાથે હેલ્થીપણ છે, ને ડાયટ કરતા હો કે ના કરતા હો બને સવારકે સાંજ ના બનાવી ને ખાઈ શકે છે. તો ચાલો Fangavel mag na chila recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
sprouting time: 1 day 5 hours
Total Time: 1 day 5 hours 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 તવી

Ingredients

ફણગાવેલા મગ ના ચીલા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ કપ ફણગાવેલા મગ 
  • 1 ચમચી આદુ ના કટકા
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી મરી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી હિંગ
  • 1 કપ ઝીણા સુધારેલી ડુંગળી
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • ઘી જરૂર મુજબ

Instructions

ફણગાવેલા મગ ના ચીલા | Fangavel mag na chila | Fangavel mag na chila recipe

  • ફણગાવેલા મગ ના ચીલા બનાવવા સૌપ્રથમ સાફ કરેલ મગ ને બે પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ એમાં બે ત્રણગ્લાસ પાણી નાખી ને આખી રાત પલાડી લ્યો બીજા દિવસે સવારે મગ નું પાણી નિતારી પલાળેલામગ ને ભીના કપડા માં બાંધી ને તપેલી માં મૂકી ને ઢાંકી ને બીજા દિવસની સવાર સુંધી એક બાજુ મૂકી દયો.
  • બીજા દિવસે સવારે મગ ફૂટી આવશે આ ફણગાવેલા મગ ને ફ્રીઝ માં મૂકી બે ત્રણ દિવસ વાપરી શકાય છે.
  • ફણગાવેલા મગ ને મિક્સર જાર નાખો સાથે જીરું, આદુ કટકા, લીલા મરચા/ મરી,લીલા ધાણા સુધારેલા, મીઠું અને હિંગ નાંખી પીસીલ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી ને ઢોસા ના મિશ્રણ જેવું સ્મુથ પીસી લ્યો.
  • હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો ત્યાર બાદ ગેસ ને મીડીયમ કરી પીસી રાખેલ મિશ્રણ નાખી નેફેલાવી ને ચિલ્લો બનાવી લ્યો ને ઉપર ઝીણી સુધારેલી ડુંગળી, લીલા ધાણા, ફણગાવેલ મગ અને ચાર્ટ મસાલો અને ઘી લગાવી ને બરોબર ચડાવી લ્યો ચિલ્લા ને બરોબર ચડાવી લીધા બાદ ઉતારી લ્યો ને બીજા ચિલ્લા પણ આમજ તૈયાર કરી સોસ કે ચટણી સાથે મજા લ્યો ફણગાવેલા મગ ના ચીલા.

Fangavel mag na chila recipe in gujarati notes

  • અહી ડુંગળી સાથે તમે તમારી પસંદ ના બીજા શાક પણ નાખી શકો ને પનીર ના કટકા પણ નાખી શકો છો.
  • જો મિશ્રણ નરમ થઇ જાય તો ચોખા નો લોટ અથવા પૌવા પીસી ને નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દૂધી સોજી બેસન ના ઢોકળા | Dudhi soji besan na dhokla banavani rit

કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati

ચેવડો બનાવવાની રીત | chevdo banavani rit | chevdo recipe in gujarati

હની ચીલી પોટેટો બનાવવાની રીત | honey chilli potato banavani rit | honey chilli potato recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

દૂધી સોજી બેસન ના ઢોકળા | Dudhi soji besan na dhokla banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવાની રીત – Dudhi soji besan na dhokla banavani rit શીખીશું. આ ઢોકળા ખાવા માં જેટલા ટેસ્ટી લાગે છે બનાવવા એટલા સરળ છે, If you like the recipe do subscribe   Shyamlis Kitchen YouTube channel on YouTube , સવાર સાંજ નાસ્તા માં ખૂબ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જશે ને ચા, ચટણી અને સોસ સાથે ખૂબ જ સારા લાગે છે તો ચાલો Dudhi soji besan na dhokla recipe in gujarati શીખીએ.

દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • છીણેલી દૂધી 500 ગ્રામ
  • સોજી 1 કપ
  • બેસન ½ કપ
  • આખા ધાણા 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • સૂકા લાલ મરચા 1
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ કટકા 1 ચમચી
  • લસણ ની કટકા  1 ચમચી
  • અજમો ¼ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • દહી 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • તેલ 1-2 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • બેકિંગ સોડા ⅛ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • તેલ 3-4 ચમચી
  • જીરું ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • સફેદ તલ 2-3 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • હિંગ ⅛ ચમચી
  • હળદર ¼ ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10

દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવાની રીત

દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં આખા સૂકા ધાણા, લસણ ની કણી, જીરું, સૂકા લાલ મરચા, લીલા મરચા નાખી ને પ્લસ મોડ માં પીસી લ્યો ને એક બાજુ મૂકો.

હવે દૂધી ને છોલી ને ધોઇ લ્યો ત્યાર બાદ મિડીયમ સાઇઝ વાળી છીણી વડે છીણી લ્યો જો બીજ વાળી હોય તો બીજ અલગ કરી નાખવા ત્યાર બાદ છીણેલી દૂધ ને એક મોટા વાસણમાં કાઢો ત્યાર બાદ એમાં સોજી નાખી ને સોજી ને છીણેલી દૂધી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં બેસન નાખી ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પિસેલો મસાલો, હાથ થી મસળી ને નાખો અને ગરમ મસાલો, મરી પાઉડર, લીલા ધાણા સુધારેલા, દહીં, તેલ, સ્વાદ મુજબ મીઠું નાખી હાથ થી કે ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો ને દસ મિનિટ એક બાજુ મૂકો.

ત્યારબાદ ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી ને બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ઉકળવા દયો પાણી ઉકળે ત્યાં સુંધી દૂધી સોજી ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને થાળી માં તેલ લગાવેલ થાળી માં તૈયાર કરેલ.મિશ્રણ નાખી ને થાળી ને કાંઠા પર મૂકી ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો.

પંદર મિનિટ પછી થાળી બહાર કાઢી લ્યો ત્યાર બાદ થાળી ને ઠંડી થવા દયો થાળી ઠંડી થાય ત્યારે એના ચાકુ થી કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો.

ઢોકળા નો વઘાર કરવાની રીત

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં સફેદ તલ,  સૂકા લાલ મરચા, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડાના પાન અને હળદર અને કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી એમાં દૂધી ના ઢોકળા નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ મજા લ્યો દૂધી સોજી બેસન ના ઢોકળા.

Dudhi soji besan na dhokla recipe in gujarati notes

  • અહી તમે દૂધી ને છીણી ને અથવા પીસી ને પણ વાપરી શકો છો.
  • દૂધી સિવાય બીજા શાક પણ છીણી ને નાખી શકો છો.

Dudhi soji besan na dhokla banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyamlis Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Dudhi soji besan na dhokla recipe in gujarati

દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવાની રીત - Dudhi soji besan na dhokla banavani rit - Dudhi soji besan na dhokla recipe in gujarati

દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવાની રીત | Dudhi soji besan na dhokla banavani rit | Dudhi soji besan na dhokla recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવાની રીત – Dudhi soji besan na dhokla banavani rit શીખીશું. આ ઢોકળા ખાવા માંજેટલા ટેસ્ટી લાગે છે બનાવવા એટલા સરળ છે, સવાર સાંજનાસ્તા માં ખૂબ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જશે ને ચા, ચટણી અને સોસ સાથે ખૂબ જ સારા લાગે છે તો ચાલો Dudhi soji besan na dhokla recipe in gujarati શીખીએ.
4.34 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 19 minutes
Total Time: 59 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 થાળી

Ingredients

દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ છીણેલી દૂધી
  • 1 કપ સોજી
  • ½ કપ બેસન
  • 1 આખા ધાણા
  • ½ ચમચી જીરું
  • 1 સૂકા લાલ મરચા
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ કટકા
  • 1 ચમચી લસણની કટકા 
  • ¼ ચમચી અજમો
  • ¼ ચમચી મરી પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 3-4 ચમચી દહી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી લીંબુનો રસ
  • ચમચી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ

વઘાર માટેની સામગ્રી

  • 3-4 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • 2-3 ચમચી સફેદ તલ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 8-10 મીઠા લીમડાના પાન

Instructions

દૂધી સોજી બેસન ના ઢોકળા | Dudhi soji besan na dhokla | Dudhi soji besan na dhokla recipe

  • દૂધી સોજી બેસન ના ઢોકળા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં આખા સૂકા ધાણા, લસણ ની કણી, જીરું, સૂકા લાલ મરચા, લીલા મરચા નાખી ને પ્લસ મોડ માં પીસી લ્યો ને એક બાજુ મૂકો.
  • હવે દૂધી ને છોલી ને ધોઇ લ્યો ત્યાર બાદ મિડીયમ સાઇઝ વાળી છીણી વડે છીણી લ્યો જો બીજ વાળી હોય તો બીજ અલગ કરી નાખવા ત્યાર બાદ છીણેલી દૂધ ને એક મોટા વાસણમાં કાઢો ત્યાર બાદ એમાં સોજી નાખી ને સોજી ને છીણેલી દૂધી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં બેસન નાખી ને એને પણ બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પિસેલો મસાલો, હાથ થી મસળી ને નાખો અને ગરમ મસાલો, મરી પાઉડર, લીલા ધાણા સુધારેલા,દહીં, તેલ, સ્વાદ મુજબ મીઠુંનાખી હાથ થી કે ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો ને દસ મિનિટ એક બાજુ મૂકો.
  • ત્યારબાદ ગેસ પર એક કડાઈ માં કાંઠો મૂકી ને બે ગ્લાસ પાણી નાખી ઢાંકી ને પાણી ઉકળવા દયો પાણી ઉકળે ત્યાં સુંધી દૂધી સોજી ના મિશ્રણ માં બેકિંગ સોડા નાખી બરોબર મિક્સ કરી લ્યો નેથાળી માં તેલ લગાવેલ થાળી માં તૈયાર કરેલ.મિશ્રણ નાખી ને થાળી ને કાંઠા પર મૂકી ઢાંકી ને દસ પંદર મિનિટ ચડાવી લ્યો.
  • પંદર મિનિટ પછી થાળી બહાર કાઢી લ્યો ત્યાર બાદ થાળી ને ઠંડી થવા દયો થાળી ઠંડી થાય ત્યારે એના ચાકુ થી કટકા કરી લ્યો ને એક બાજુ મૂકો.

ઢોકળા નો વઘાર કરવાની રીત

  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ ગેસ ધીમો કરી એમાં સફેદ તલ,  સૂકા લાલ મરચા, લીલા મરચા સુધારેલા, મીઠા લીમડાના પાન અને હળદર અને કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખી એમાં દૂધી ના ઢોકળા નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો ને બે ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ મજા લ્યો દૂધી સોજી બેસન ના ઢોકળા.

Dudhi soji besan na dhokla recipe in gujarati notes

  • અહી તમે દૂધી ને છીણી ને અથવા પીસી ને પણ વાપરી શકો છો.
  • દૂધી સિવાય બીજા શાક પણ છીણી ને નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

વેજ માયોનીઝ સેન્ડવીચ | veg mayonnaise sandwich banavani rit | veg mayonnaise sandwich recipe in gujarati

ભેળ બનાવવાની રીત | ભેલ બનાવવાની રીત | bhel recipe in gujarati | bhel banavani rit gujarati ma

મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi | megi banavani rit | masala maggi recipe in gujarati

કચોરી બનાવવાની રીત | ખસ્તા કચોરી બનાવવાની રીત રેસીપી | khasta kachori banavani rit gujarati ma | khasta kachori recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.