Home Blog Page 43

સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત | Sabudana Thalipeeth banavani rit | Sabudana Thalipeeth recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત – Sabudana Thalipeeth banavani rit શીખીશું. આ સાબુદાણા થાલીપીઠ ને તમે ફરાળ વ્રત ઉપવાસમાં બનાવી ને ખાઈ શકો છો , If you like the recipe do subscribe   HomeCookingShow YouTube channel on YouTube , જે ખૂબ ઓછા તેલ માં તૈયાર થઈ જાય છે એટલે ઓછા તેલ માં બનાવી શેકી ને ખૂબ ઝડપથી તૈયાર કરી શકો છો તો ચાલો Sabudana Thalipeeth recipe in gujarati શીખીએ.

સાબુદાણા થાલીપીઠ બનાવવા જરૂરી સામગ્રી

  • સાબુદાણા ½ કપ
  • બાફેલા બટાકા 3
  • ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
  • જીરું 1 ચમચી
  • શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા ¼ કપ
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 4-5 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત

સાબુદાણા થાલીપીઠ બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી લ્યો. ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી ને છ સાત કલાક પલાળી લ્યો. કુકર મા ધોઇ સાફ કરેલ બટાકા નાખી જરૂર મુજબ પાણી નાખી કુકર બંધ કરી ને ચાર પાંચ સીટી વગાડી ને બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવા દયો. કુકર ની હવા નીકળી જાય.

સાત કલાક પલાળેલા સાબુદાણા ને ચારણી માં નાખી ને એક બાજુ મૂકો ત્યાર બાદ બાફેલા બટાકા છોલી ને સાફ કરી લ્યો અને મેસર વડે મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં નીતારેલ સાબુદાણા નાખો સાથે ઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, ફરાળી મીઠું સ્વાદ મુજબ, જીરું અને અધ કચરા પીસેલા  શેકેલ સીંગદાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો.

બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો હવે ભીનું કપડું લ્યો અથવા બટર પેપર પરતેલ લગાવી લ્યો એના પર તૈયાર કરેલ સાબુદાણા નું મિશ્રણ મૂકી ને ઉપર બીજો બટર પેપર મૂકી દબાવી ને એક સરખું ફેલાવી લ્યો. હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો એના પર ઘી લગાવી લ્યો એના પર તૈયાર કરેલ થાલીપીઠ મૂકી ને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો.

ત્યાર બાદ ઉપર ઘી લગાવી ને ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉતારી લ્યો આમ એક એક કરી બધી જ સાબુદાણા થાલીપીઠ બનાવી ને તૈયાર કરી લ્યો અને દહી કે ચટણી સાથે સર્વ કરો સાબુદાણા થાલીપીઠ.

Sabudana Thalipeeth recipe in gujarati notes

  • અહી તમે ટેસ્ટ માં વધારો કરવા જો કોઈ બીજી ફરાળી સામગ્રી નાખવા માંગતા હો તો નાખી શકો છો.
  • સાબુદાણા થાલીપીઠ ને મીડીયમ તાપે શેકવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
  • તમે બે ભીના કપડા નીચોવી વચ્ચે તૈયાર કરેલ મિશ્રણ મૂકી ને પણ બનાવી શકો છો.

Sabudana Thalipeeth banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Sabudana Thalipeeth recipe in gujarati

સાબુદાણા થાલીપીઠ - સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત - Sabudana Thalipeeth - Sabudana Thalipeeth banavani rit - Sabudana Thalipeeth recipe in gujarati

સાબુદાણા થાલીપીઠ | Sabudana Thalipeeth banavani rit | Sabudana Thalipeeth recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત – Sabudana Thalipeeth banavanirit શીખીશું. આ સાબુદાણા થાલીપીઠ ને તમે ફરાળ વ્રતઉપવાસમાં બનાવી ને ખાઈ શકો છો , જે ખૂબ ઓછા તેલ માંતૈયાર થઈ જાય છે એટલે ઓછા તેલ માં બનાવી શેકી ને ખૂબ ઝડપથી તૈયાર કરી શકો છો તો ચાલો Sabudana Thalipeeth recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

સાબુદાણા થાલીપીઠ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ સાબુદાણા
  • 3 બાફેલા બટાકા
  • 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
  • 1 ચમચી જીરું
  • ¼ કપ શેકેલ સીંગદાણા અધ કચરા પીસેલા
  • 4-5 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • ઘી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Sabudana Thalipeeth banavani rit | Sabudana Thalipeeth recipe in gujarati | સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત

  • સાબુદાણા થાલીપીઠ બનાવવા સૌપ્રથમ સાબુદાણા ને સાફ કરી લ્યો. ત્યાર બાદ બે ત્રણ પાણી થી ધોઇ ને સાફકરી લ્યો ત્યાર બાદ સાબુદાણા ડૂબે એટલું પાણી નાખી ને છ સાત કલાક પલાળી લ્યો.કુકર મા ધોઇ સાફ કરેલ બટાકા નાખી જરૂર મુજબ પાણી નાખી કુકર બંધ કરી નેચાર પાંચ સીટી વગાડી ને બાફી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ને કુકર માંથી હવા નીકળવાદયો. કુકર ની હવા નીકળી જાય.
  • સાત કલાક પલાળેલા સાબુદાણા ને ચારણી માં નાખી ને એક બાજુ મૂકો ત્યાર બાદ બાફેલા બટાકા છોલીને સાફ કરી લ્યો અને મેસર વડે મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં નીતારેલ સાબુદાણા નાખો સાથેઝીણા સમારેલા લીલાં મરચા, ઝીણા સમારેલા લીલાં ધાણા, ફરાળી મીઠું સ્વાદ મુજબ,જીરું અને અધ કચરા પીસેલા શેકેલ સીંગદાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • બધી સામગ્રી બરોબર મિક્સ કરી લ્યો હવે ભીનું કપડું લ્યો અથવા બટર પેપર પરતેલ લગાવી લ્યો એના પર તૈયાર કરેલ સાબુદાણા નું મિશ્રણ મૂકી ને ઉપર બીજો બટર પેપર મૂકી દબાવી ને એક સરખું ફેલાવી લ્યો. હવે ગેસ પર એક તવી ગરમ કરવા મૂકો એના પર ઘી લગાવી લ્યો એના પર તૈયાર કરેલ થાલીપીઠ મૂકી ને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો.
  • ત્યાર બાદ ઉપર ઘી લગાવી ને ઉથલાવી બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉતારી લ્યો આમ એક એક કરી બધી જ સાબુદાણા થાલીપીઠ બનાવી ને તૈયાર કરી લ્યો અને દહી કે ચટણી સાથે સર્વકરો સાબુદાણા થાલીપીઠ.

Sabudana Thalipeeth recipe in gujarati notes

  • અહી તમે ટેસ્ટ માં વધારો કરવા જો કોઈ બીજી ફરાળી સામગ્રી નાખવા માંગતા હો તો નાખી શકો છો.
  • સાબુદાણા થાલીપીઠ ને મીડીયમ તાપે શેકવી જેથી અંદર સુંધી બરોબર ચડી જાય.
  • તમે બે ભીના કપડા નીચોવી વચ્ચે તૈયાર કરેલ મિશ્રણ મૂકી ને પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી મઠરી બનાવવાની રીત | Farali mathri banavani rit | Farali mathri recipe in gujarati

બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit

ફરાળી કઢી બનાવવાની રીત | farali kadhi recipe in gujarati | farali kadhi banavani rit

સાબુદાણાની ખીચડી | sabudana ni khichdi banavani rit | સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | sabudana khichdi recipe in gujarati

રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ક્રિસ્પી રવા ડોસા વિથ ચટણી બનાવવાની રીત – rava dosa banavani rit શીખીશું, If you like the recipe do subscribe Aarti Madan  YouTube channel on YouTube , રોજ સાંજ થાય એટલે એક સમસ્યા દરેક ઘર માં હોય એ કે આજ જમવા માં શું બનાવીશું? કેમ કે એક વાનગી ઘર માં એક ને પસંદ હોય તો બીજા ને નથી આવતી, તો આજ અમે ખૂબ જ ઝડપથી તૈયાર કરી શકો અને બધા ને પસંદ પણ આવશે તો ચાલો રવા ઢોસા બનાવવાની રીત –  rava dosa recipe in gujarati શીખીએ.

રવા ઢોસા બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા નો લોટ 1 કપ
  • મેંદા નો લોટ ¼  કપ
  • સોજી ½ કપ
  • જીરું 1 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
  • અધ કચરી પીસેલા મરી ¼ ચમચી
  • આદુ ઝીણું સમારેલું 1 ચમચી
  • ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1-2 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 4 કપ
  • તેલ / ઘી જરૂર મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • સીંગદાણા ¼ કપ
  • આદુ નો ટુકડો ½ ઇંચ
  • લસણ ની કણી 5-7 (ઓપ્શનલ છે )
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 2
  • સૂકા લાલ મરચા 2-3
  • ગોળ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

બીજા વઘાર માટેની સામગ્રી

  • તેલ 1-2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • સૂકા લાલ મરચા 1

રવા ઢોસા બનાવવાની રીત

રવા ઢોસા બનાવવાની રીત મા સૌપ્રથમ ચટણી બનાવી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ઢોસા નું મિશ્રણ તૈયાર કરી ઢોસા બનાવી ને તૈયાર કરી સર્વ કરો ક્રિસ્પી રવા ડોસા વિથ ચટણી.

ચટણી બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, અડદ દાળ, હિંગ અને આખા ધાણા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા નાખી મિક્સ કરી ને બે ચાર મિનિટ શેકી લ્યો.

સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં આદુ ના કટકા, લસણ ની કણી, ઝીણી સુધારેલી ડુંગળી અને સૂકા લાલ મરચા નાખી ને મિક્સ કરી લ્યો ને ડુંગળી નરમ થાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા શેકાઈ જાય એટલે એમાં ગોળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડી થવા દયો.

મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી ને થોડું પાણી નાખી પીસી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, અડદ દાળ, હિંગ, મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણી પર નાખી દયો તો તૈયાર છે ચટણી.

રવા ઢોસા બનાવવાની રીત

રવા ઢોસા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ચાળી ને ચોખા નો લોટ અને મેંદા નો લોટ નાખો સાથે સાફ કરેલી સોજી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જીરું, લીલા મરચા સુધારેલા, અધ કચરા પીસેલા મરી, આદુ ના કટકા, સુધારેલ મીઠા લીમડાના પાન, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા બે કપ પાણી નાખી મિક્સ કરી લો. ત્યાર બાદ એને ઢાંકી ને અડધો કલાક એક બાજુ મૂકી દયો.

ત્રીસ મિનિટ પછી મિશ્રણ ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ને મીઠું ચેક કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકો તવી ફૂલ ગરમ કરી એમાં બધી બાજુ એક સરખું મિશ્રણ કડછી થી નાખી ને ફેલાવી દયો ત્યાર બાદ ગેસ ને મીડીયમ તાપે ચડવા દયો. બે મિનિટ ચડાવી લીધા બાદ એના પર ઘી માખણ લગાવી ને ગોલ્ડન શેકી લ્યો.

ઢોસા ને ગોલ્ડન શેકી લ્યો ને ત્યાર બાદ પ્લેટ માં ચટણી સાથે સર્વ કરો. આમ બધા જ ઢોસા ને શેકી ને તૈયાર કરી લ્યો ને ચટણી સાથે સર્વ કરો ક્રિસ્પી રવા ડોસા વિથ ચટણી.

rava dosa recipe in gujarati notes

  • ઢોસા નું મિશ્રણ બનાવવા માટે સોજી લોટ અને પાણી નું માપમાં ધ્યાન રાખવું તો ઢોસા ક્રિસ્પી બનશે.

rava dosa banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti Madan ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

rava dosa recipe in gujarati

રવા ઢોસા - રવા ઢોસા બનાવવાની રીત - rava dosa recipe in gujarati - rava dosa banavani rit

રવા ઢોસા | rava dosa recipe in gujarati | રવા ઢોસા બનાવવાની રીત | rava dosa banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ક્રિસ્પી રવા ડોસા વિથ ચટણી બનાવવાનીરીત – rava dosa banavani rit શીખીશું, રોજ સાંજ થાય એટલે એક સમસ્યા દરેક ઘર માં હોય એ કે આજ જમવા માં શું બનાવીશું?કેમ કે એક વાનગી ઘર માં એક ને પસંદ હોય તો બીજા ને નથી આવતી,તો આજ અમે ખૂબ જ ઝડપથી તૈયાર કરી શકો અને બધા ને પસંદ પણ આવશે તો ચાલોરવા ઢોસાબનાવવાની રીત –  rava dosa recipe in gujarati શીખીએ.
4.29 from 7 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Resting time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

રવા ઢોસા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખાનો લોટ
  • ¼ કપ મેંદાનો લોટ  કપ
  • ½ સોજી કપ
  • 1 કપ જીરું 1 ચમચી
  • 2-3 ઝીણાસમારેલા લીલાં મરચા
  • ¼ ચમચી અધ કચરીપીસેલા મરી
  • 1 ચમચી આદુ ઝીણું સમારેલું 1 ચમચી
  • 1 ચમચી ઝીણા સમારેલા મીઠા લીમડાના પાન 1 ચમચી
  • 1-2 ચમચી લીલાધાણા સુધારેલા
  • સ્વાદમુજબ મીઠું
  • 4 કપ પાણી
  • તેલ / ઘી જરૂર મુજબ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • અડદદાળ 1 ચમચી
  • આખાધાણા 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • સીંગદાણા ¼ કપ
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • લસણની કણી 5-7 (ઓપ્શનલ છે)
  • ઝીણીસુધારેલી ડુંગળી 1
  • ઝીણાસમારેલા ટામેટા 2
  • સૂકાલાલ મરચા 2-3
  • ગોળ 1 ચમચી
  • મીઠુંસ્વાદ મુજબ

બીજા વઘાર માટેની સામગ્રી

  • તેલ1-2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • અડદદાળ 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • મીઠાલીમડાના પાન8-10
  • સૂકાલાલ મરચા 1

Instructions

રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit

  • રવા ઢોસા બનાવવાની રીત મા સૌપ્રથમ ચટણી બનાવી તૈયાર કરી લ્યો ત્યારબાદ ઢોસા નું મિશ્રણ તૈયાર કરી ઢોસા બનાવી ને તૈયાર કરી સર્વ કરો ક્રિસ્પી રવા ડોસાવિથ ચટણી.

ચટણી બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું, અડદ દાળ, હિંગ અને આખા ધાણા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણાનાખી મિક્સ કરી ને બે ચાર મિનિટ શેકી લ્મિશ્રણઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી ને થોડું પાણી નાખી પીસી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, અડદ દાળ, હિંગ, મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી મિક્સકરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણી પર નાખી દયો તો તૈયાર છે ચટણી.યો.
  • સીંગદાણા શેકાઈ જાય એટલે એમાં આદુ ના કટકા, લસણ ની કણી, ઝીણી સુધારેલી ડુંગળી અને સૂકા લાલ મરચાનાખી ને મિક્સ કરી લ્યો ને ડુંગળી નરમ થાય એટલે એમાં ટમેટા અને સ્વાદ મુજબ મીઠું નાખીમિક્સ કરી ટમેટા નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. ટમેટા શેકાઈજાય એટલે એમાં ગોળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડી થવા દયો.
  • મિશ્રણઠંડુ થાય એટલે મિક્સર જાર માં નાખી ને થોડું પાણી નાખી પીસી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, અડદ દાળ, હિંગ, મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચા નાખી મિક્સકરી લ્યો ને તૈયાર વઘાર ને ચટણી પર નાખી દયો તો તૈયાર છે ચટણી.

રવાઢોસા બનાવવાની રીત

  • રવા ઢોસા બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ચાળી ને ચોખા નો લોટ અને મેંદા નો લોટ નાખો સાથે સાફકરેલી સોજી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં જીરું, લીલા મરચા સુધારેલા,અધ કચરા પીસેલા મરી, આદુ ના કટકા, સુધારેલ મીઠા લીમડાના પાન, લીલા ધાણા સુધારેલા અને સ્વાદમુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં એક કપ પાણી નાંખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજો કપ પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા બે કપ પાણી નાખી મિક્સ કરી લો. ત્યાર બાદ એને ઢાંકી ને અડધો કલાક એક બાજુમૂકી દયો.
  • ત્રીસ મિનિટ પછી મિશ્રણ ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો ને મીઠું ચેક કરી લ્યો. હવે ગેસ પર તવી ગરમ કરવા મૂકોતવી ફૂલ ગરમ કરી એમાં બધી બાજુ એક સરખું મિશ્રણ કડછી થી નાખી ને ફેલાવી દયો ત્યાર બાદગેસ ને મીડીયમ તાપે ચડવા દયો. બે મિનિટ ચડાવી લીધા બાદ એના પરઘી માખણ લગાવી ને ગોલ્ડન શેકી લ્યો.
  • ઢોસાને ગોલ્ડન શેકી લ્યો ને ત્યાર બાદ પ્લેટ માં ચટણી સાથે સર્વ કરો. આમ બધા જ ઢોસા ને શેકી ને તૈયારકરી લ્યો ને ચટણી સાથે સર્વ કરો ક્રિસ્પી રવા ડોસા વિથ ચટણી.

rava dosa recipe in gujarati notes

    ઢોસાનું મિશ્રણ બનાવવા માટે સોજી લોટ અને પાણી નું માપમાં ધ્યાન રાખવું તો ઢોસા ક્રિસ્પીબનશે.

      રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

      આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

      અડવી ફ્રાય બનાવવાની રીત | Advi fry banavani rit | Advi fry recipe in gujarati

      મોમોઝ પરોઠા બનાવવાની રીત | momos parotha banavani rit | momos paratha recipe in gujarati

      કાંજી વડા બનાવવાની રીત | kanji vada banavani rit | kanji vada recipe

      કોબી ના પરોઠા બનાવવાની રીત | pan kobi na paratha banavani rit | kobi paratha recipe in gujarati

      ફરાળી મઠરી બનાવવાની રીત | Farali mathri banavani rit | Farali mathri recipe in gujarati

      નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી મઠરી બનાવવાની રીત – Farali mathri banavani rit શીખીશું.  હાલ વ્રત ઉપવાસ ચાલી રહ્યા છે અને ઘણા લોકો ના મહિના ના એકટાણા કરતા હોય છે , If you like the recipe do subscribe  COOK EAT REPEAT YouTube channel on YouTube , ત્યારે રોજ રોજ સવાર સાંજ ના લાગેલી ભૂખ માટે શું બનવું એ વિચારીએ છીએ તો આજ આપણે એક દિવસ બનાવી ને લાંબા સુધી ખાઈ શકાય એવી ફરાળી મઠરી બનાવી ને ચા, ફરાળી ચટણી કે દહી સાથે ખાઈ શકાય છે. તો ચાલો Farali mathri recipe in gujarati શીખીએ.

      ફરાળી મઠરી બનાવવા જરૂરી સામગ્રી

      • સાબુદાણા ½ કપ
      • સામો ½ કપ
      • બાફેલા બટાકા 3-4
      • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
      • જીરું ½ ચમચી
      • મરી દરદરા પીસેલા 1 ચમચી
      • ફરાળી મીઠું સ્વાદ મુજબ
      • તેલ જરૂર મુજબ
      • નવશેકું ગરમ પાણી ¼ કપ

      ફરાળી મઠરી બનાવવાની રીત

      ફરાળી મઠરી બનાવવા સૌપ્રથમ સાફ કરેલ સાબુદાણા કરી લઈ ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ સામો મિક્સર જારમાં નાખી પીસી લ્યો. આમ બને ને પીસી ને પાઉડર બનાવી લ્યો. હવે બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો.

      હવે છીણેલા બટાકા માં પીસી રાખેલ સામો અને સાબુદાણા નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું, લીલા ધાણા સુધારેલા, જીરું, મરી દરદરા પીસેલા અને તેલ ની બે ચમચી નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડુ નવશેકું પાણી નાખી ને મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો. ને ઢાંકી ને દસ પંદર મિનિટ ઢાંકી ને રાખો.

      બાંધેલા લોટ ને પંદર મિનિટ પછી એક ચમચી તેલ નાખી ને બરોબર મસળી ને સોફ્ટ કરી લ્યો ત્યાર બાદ હાથ માં તેલ લગાવી ને બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની મઠરી બનાવવાની હોય એ સાઇઝ ના લુવા બનાવી ને હથેળી વચ્ચે દબાવી લઈ મઠરી બનાવી લ્યો. આમ બધા લોટ માંથી મઠરી બનાવી ને એક થાળી માં મૂકતા જાઓ.

      હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં એક વખત માં સમાય એટલી મઠરી નાખી ને તેલ ને હલાવી નાખવું ત્યાર બાદ ધીમા ગોલ્ડન થાય ત્યાં સુધી થોડી થોડી વારે હલાવતા રહો ને તરી લ્યો મઠરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજી મઠરી ને નાખી ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો ફરાળી મઠરી.

      Farali mathri recipe in gujarati notes

      • અહી તમે ફરાળ માં ખાતા હો એ મસાલા પણ નાખી ને મઠરી તૈયાર કરી શકો છો .

      Farali mathri banavani rit | Recipe Video

      જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર COOK EAT REPEAT ને Subscribe કરજો

      રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

      Farali mathri recipe in gujarati

      ફરાળી મઠરી - ફરાળી મઠરી બનાવવાની રીત - Farali mathri banavani rit - Farali mathri recipe in gujarati

      ફરાળી મઠરી બનાવવાની રીત | Farali mathri banavani rit | Farali mathri recipe in gujarati

      નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી મઠરી બનાવવાની રીત – Farali mathri banavani rit શીખીશું.  હાલ વ્રત ઉપવાસ ચાલી રહ્યા છે અનેઘણા લોકો ના મહિના ના એકટાણા કરતા હોય છે , ત્યારે રોજ રોજ સવારસાંજ ના લાગેલી ભૂખ માટે શું બનવું એ વિચારીએ છીએ તો આજ આપણે એક દિવસ બનાવી ને લાંબાસુધી ખાઈ શકાય એવી ફરાળી મઠરી બનાવી ને ચા, ફરાળી ચટણી કે દહીસાથે ખાઈ શકાય છે. તો ચાલો Farali mathri recipe in gujarati શીખીએ.
      3.90 from 10 votes
      Prep Time: 20 minutes
      Cook Time: 30 minutes
      Total Time: 50 minutes
      Servings: 40 નંગ

      Equipment

      • 1 કડાઈ

      Ingredients

      ફરાળી મઠરી બનાવવા જરૂરી સામગ્રી

      • ½ કપ સાબુદાણા
      • ½ કપ સામો
      • 3-4 બાફેલા બટાકા
      • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
      • ½ ચમચી જીરું
      • 1 ચમચી મરી દરદરા પીસેલા
      • ફરાળી મીઠું સ્વાદ મુજબ
      • તેલ જરૂર મુજબ
      • ¼ કપ નવશેકું ગરમ પાણી

      Instructions

      ફરાળી મઠરી બનાવવાની રીત | Farali mathri banavani rit | Farali mathri recipe in gujarati

      • ફરાળી મઠરી બનાવવા સૌપ્રથમ સાફ કરેલ સાબુદાણા કરી લઈ ને મિક્સર જાર માં નાખી પીસી લ્યો ત્યારબાદ એક વાસણમાં કાઢી લ્યો ત્યાર બાદ સામો મિક્સર જારમાં નાખી પીસી લ્યો. આમ બને ને પીસી ને પાઉડર બનાવીલ્યો. હવે બાફેલા બટાકા ને છીણી વડે છીણી લ્યો.
      • હવે છીણેલા બટાકા માં પીસી રાખેલ સામો અને સાબુદાણા નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું, લીલા ધાણા સુધારેલા,જીરું, મરી દરદરા પીસેલા અને તેલ ની બે ચમચી નાખીબરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ જરૂર મુજબ થોડું થોડુ નવશેકુંપાણી નાખી ને મિક્સ કરી કઠણ લોટ બાંધી લ્યો. ને ઢાંકી ને દસ પંદર મિનિટ ઢાંકી ને રાખો.
      • બાંધેલા લોટ ને પંદર મિનિટ પછી એક ચમચી તેલ નાખી ને બરોબર મસળી ને સોફ્ટ કરી લ્યો ત્યાર બાદ હાથ માં તેલ લગાવી ને બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની મઠરી બનાવવાની હોય એ સાઇઝ ના લુવા બનાવી ને હથેળી વચ્ચે દબાવી લઈ મઠરી બનાવી લ્યો. આમ બધા લોટ માંથી મઠરી બનાવી ને એક થાળીમાં મૂકતા જાઓ.
      • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ મિડીયમ ગરમ થાય એટલે એમાં એક વખત માં સમાય એટલી મઠરી નાખી ને તેલ ને હલાવી નાખવું ત્યાર બાદ ધીમા ગોલ્ડન થાય ત્યાં સુધી થોડીથોડી વારે હલાવતા રહો ને તરી લ્યો મઠરી ગોલ્ડન થાય એટલે ઝારા થી કાઢી લ્યો અને બીજીમઠરી ને નાખી ને ગોલ્ડન તરી લ્યો ત્યાર બાદ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યોને મજા લ્યો ફરાળી મઠરી.

      Farali mathri recipe in gujarati notes

      • અહી તમે ફરાળ માં ખાતા હો એ મસાલા પણ નાખી ને મઠરી તૈયાર કરી શકો છો .
      રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

      આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

      સોજી બેસન ના લાડવા બનાવવાની રીત | Soji besan na ladva banavani rit | Soji besan ladoo recipe in gujarati

      નમસ્તે મિત્રો આજે આપણે સોજી બેસન ના લાડવા બનાવવાની રીત – Soji besan na ladva banavani rit શીખીશું. આ લાડવા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe Shamal’s cooking  YouTube channel on YouTube , અને બનાવવા ખૂબ સરળ અને ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જશે. અને આ લાડવા તમે ઘર ના નાના મોટા પ્રસંગ કે વાર તહેવાર પર બનાવી ને મજા લઇ શકો છો તો ચાલો Soji besan ladoo recipe in gujarati શીખીએ.

      સોજી બેસન ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી

      • બેસન 1 કપ
      • ઝીણી સોજી 1 કપ
      • પીસેલી ખાંડ 1 કપ
      • ઘી ½ કપ
      • એલચી પાઉડર ½ ચમચી
      • પિસ્તા ની કતરણ 4-5 ચમચી
      • કાજુની કતરણ 5-7 ચમચી
      • બદામ ની કતરણ 5-7 ચમચી

      સોજી બેસન ના લાડવા બનાવવાની રીત

      સોજી બેસન ના લાડવા બનાવવા સૌપ્રથમ ગેસ ધીમા તાપ પર એક કડાઈમાં પાંચ મોટા ચમચા ઘી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ એમાં ચાળી ને બેસન નાખો ને બરોબર મિક્સ કરતા રહી પાંચ સાત મિનિટ હલાવતા રહો. મિશ્રણ ને હલાવતા રહેવું નહિતર તરીયા માં ચોટી જસે તો લાડવા નો સ્વાદ બગડી જસે એટલે ધ્યાનથી હલાવતા રહો.

      પાંચ મિનિટ પછી મિશ્રણ થોડું નરમ થતું લાગશે ત્યાર બાદ પણ હલાવતા રહો ને શેકતા રહો બેસન બરોબર શેકાઈ જસે એટલે ઘી અલગ થતું જસે બેસન ગોલ્ડન બ્રાઉન થાય અને ઘી અલગ થાય એટલે એમાં ઝીણી સોજી નાખો ને બરોબર મિક્સ કરી સોજી ને પણ પાંચ સાત મિનિટ શેકો.

       સોજી શેકાઈ જવા આવે એટલે એમાં એલચી પાઉડર , કાજુ ની કતરણ, બદામ ની કતરણ, પિસ્તા ની કતરણ અને કીસમીસ નાખી ને મિક્સ કરી એને પણ શેકી લ્યો.

      સોજી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી કડાઈ ને ગેસ પરથી ઉતારી ને હલાવતા રહી પાંચ સાત મિનિટ ઠંડુ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જે સાઇઝ ના લાડવા બનાવવા ના હોય એ સાઇઝ ના લાડવા બનાવી લ્યો ને ડબ્બા માં ભરી ને મજા લ્યો સોજી બેસન ના લાડવા.

      Soji besan ladoo recipe in gujarati notes

      • જો સોજી મોટી હોય તો પીસી ને પણ વાપરી શકો છો.
      • ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
      • જો ખાંડ ને લોટ ને શેકી લીધા બાદ લાડવા બનાવતા ટુટી જાય તો બે ત્રણ ચમચી ઘી ગરમ કરી ને નાખી ને બનાવી શકો છો.
      • જો મિશ્રણ ઘી વધારે થવા ના કારણે નરમ થઈ ગયું હોય તો ઝીણી સોજી કે બેસન ને ધીમા તાપે શેકી ને જરૂર મુજબ નાખી ને બરોબર કરી શકો છો.

      Soji besan na ladva banavani rit | Recipe Video

      જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shamal’s cooking ને Subscribe કરજો

      રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

      Soji besan ladoo recipe in gujarati

      સોજી બેસન ના લાડવા - સોજી બેસન ના લાડવા બનાવવાની રીત - Soji besan na ladva banavani rit - Soji besan ladoo recipe in gujarati

      સોજી બેસન ના લાડવા બનાવવાની રીત | Soji besan na ladva banavani rit | Soji besan ladoo recipe in gujarati

      નમસ્તે મિત્રો આજે આપણે સોજી બેસન ના લાડવા બનાવવાની રીત – Soji besan na ladva banavani rit શીખીશું. આ લાડવા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે, અને બનાવવા ખૂબ સરળ અને ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જશે. અને આ લાડવા તમે ઘર ના નાના મોટા પ્રસંગ કે વાર તહેવાર પર બનાવી ને મજા લઇશકો છો તો ચાલો Soji besan ladoo recipe in gujarati શીખીએ.
      4.50 from 2 votes
      Prep Time: 10 minutes
      Cook Time: 30 minutes
      Total Time: 40 minutes
      Servings: 7 વ્યક્તિ

      Equipment

      • 1 કડાઈ

      Ingredients

      સોજી બેસન ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી

      • 1 કપ બેસન 1
      • 1 કપ ઝીણી સોજી 1 કપ
      • 1 કપ પીસેલી ખાંડ 1 કપ
      • ½ કપ ઘી
      • ½ ચમચી એલચી પાઉડર
      • 4-5 ચમચી પિસ્તાની કતરણ
      • 5-7 ચમચી કાજુની કતરણ
      • 5-7 ચમચી બદામની કતરણ

      Instructions

      સોજી બેસન ના લાડવા બનાવવાની રીત | Soji besan na ladva banavani rit | Soji besan ladoo recipe in gujarati

      • સોજી બેસન ના લાડવા બનાવવા સૌપ્રથમ ગેસ ધીમા તાપ પર એક કડાઈમાં પાંચ મોટા ચમચા ઘી ગરમ કરવા મૂકો. ત્યાર બાદ એમાંચાળી ને બેસન નાખો ને બરોબર મિક્સ કરતા રહી પાંચ સાત મિનિટ હલાવતા રહો. મિશ્રણ ને હલાવતા રહેવું નહિતર તરીયા માં ચોટી જસે તો લાડવા નો સ્વાદ બગડી જસે એટલે ધ્યાનથી હલાવતા રહો.
      • પાંચ મિનિટ પછી મિશ્રણ થોડું નરમ થતું લાગશે ત્યાર બાદ પણ હલાવતા રહો ને શેકતા રહો બેસન બરોબર શેકાઈ જસે એટલે ઘી અલગ થતું જસે બેસન ગોલ્ડન બ્રાઉન થાય અને ઘી અલગ થાય એટલે એમાં ઝીણી સોજી નાખો ને બરોબર મિક્સ કરી સોજી ને પણ પાંચ સાત મિનિટ શેકો.
      •  સોજી શેકાઈ જવા આવે એટલે એમાં એલચીપાઉડર , કાજુ ની કતરણ, બદામ ની કતરણ,પિસ્તા ની કતરણ અને કીસમીસ નાખી ને મિક્સ કરી એને પણ શેકી લ્યો.
      • સોજી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી કડાઈ ને ગેસ પરથી ઉતારી ને હલાવતા રહી પાંચ સાત મિનિટ ઠંડુ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલી ખાંડ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદજે સાઇઝ ના લાડવા બનાવવા ના હોય એ સાઇઝ ના લાડવા બનાવી લ્યો ને ડબ્બા માં ભરી ને મજાલ્યો સોજી બેસન ના લાડવા.

      Soji besan ladoo recipe in gujarati notes

      • જો સોજી મોટી હોય તો પીસી ને પણ વાપરી શકો છો.
      • ખાંડ ની માત્ર તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
      • જો ખાંડને લોટ ને શેકી લીધા બાદ લાડવા બનાવતા ટુટી જાય તો બે ત્રણ ચમચી ઘી ગરમ કરી ને નાખીને બનાવી શકો છો.
      • જો મિશ્રણ ઘી વધારે થવા ના કારણે નરમ થઈ ગયું હોય તો ઝીણી સોજી કે બેસન ને ધીમા તાપે શેકી નેજરૂર મુજબ નાખી ને બરોબર કરી શકો છો.
      રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

      આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

      સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | soji na gulab jamun banavani rit | soji na gulab jamun recipe in gujarati

      કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત | Kukar ma gajar no halvo banavan rit

      મોતીચુર લાડુ બનાવવાની રીત | Motichoor ladoo banavani rit | Motichoor ladoo recipe in gujarati

      સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

      અડવી ફ્રાય બનાવવાની રીત | Advi fry banavani rit | Advi fry recipe in gujarati

      નમસ્તે મિત્રો આજે આપણે અડવી ફ્રાય બનાવવાની રીત – Advi fry banavani rit શીખીશું. અડવી ને અંગ્રીજી માં ટારો રૂટ કહેવાય છે. જેમાં સારી માત્રા માં ફાઈબર રહેલું છે જે પાચન ક્રિયા ને મજબૂત બનાવે છે, If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube , અડવી માંથી અલગ અલગ પ્રકારની વાનગીઓ બનતી હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે આજ આપણે અડવી ને ફ્રાય કરી ને તૈયાર કરીશું જે તમે એમજ અથવા રોટલી ભાત સાથે પણ ખાઈ શકો છો તો ચાલો Advi fry recipe in gujarati શીખીએ.

      અડવી ફ્રાય બનાવવા જરૂરી સામગ્રી

      • અડવી ½ કિલો
      • તેલ 3-4 ચમચી
      • હળદર ½ ચમચી
      • લાલ મરચાનો પાઉડર 3 ચમચી
      • ધાણા જીરું પાઉડર 2 ચમચી
      • શેકેલ જીરું પાઉડર 2 ચમચી
      • હિંગ ¼ ચમચી
      • બેસન 2-3 ચમચી
      • ચોખા નો લોટ 2 ચમચી
      • લસણ કૂટેલ 1-2 ચમચી (ઓપ્શનલ છે )

      અડવી ફ્રાય બનાવવાની રીત

      અડવી ફ્રાય બનાવવા સૌપ્રથમ અડવી ને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈ માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને સાફ કરેલ અડવી નાખી દયો ને ગેસ મિડીયમ કરી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડવા દયો.

      વીસ મિનિટ પછી ગરમ પાણી માંથી કાઢી લ્યો ને થોડી ઠંડી થવા દયો. અડવી થોડી ઠંડી થાય એટલે એને છોલી ને સાફ કરી લ્યો બધી જ અડવી ને સાફ કરી લીધા બાદ મિડીયમ જાડા ગોળ કે લાંબા કટકા કરી મોટા વાસણમાં મૂકો.

      હવે એક વાટકા માં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, શેકેલ જીરું પાઉડર, હિંગ, બેસન, ચોખા લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મસાલા ને અડવી ના કટકા પર નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી કોટીંગ કરી લ્યો.

      હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કોટીંગ કરેલ અડવી નાખી ને થોડી થોડી વારે હલાવતા રહી ધીમા તાપે શેકી ને ક્રિસ્પી કરી લ્યો અહી તમને લસણ પસંદ હોય તો કુટેલ લસણ પણ નાખી શકો છો.

      બેસન બરોબર શેકાઈ જાય ત્યાં સુંધી ધીમા  શકતા રહેવું બધી જ સામગ્રી શેકાઈ ને ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી નાખો ને ભાત કે રોટલી સાથે મજા લ્યો અડવી ફ્રાય.

      Advi fry recipe in gujarati notes

      • અહી તમે અડવી ને કુકર માં એક સીટી વગાડી ને પણ બાફી શકો છો.
      • અડવી મિડીયમ સાઇઝ ની લેવી ના ઘણી મોટી ના ઘણી નાની સાઇઝ ની લેવી.
      • લસણ ના ખાતા હો તો ના નાખવું.
      • તમે મસાલા વાળી અડવી ને થોડી ધાસ્તા વડે દબાવી ને તેલ માં તરી પણ શકો છો.

      Advi fry banavani rit | Recipe Video

      જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

      રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

      Advi fry recipe in gujarati

      અડવી ફ્રાય - અડવી ફ્રાય બનાવવાની રીત - Advi fry banavani rit - Advi fry recipe in gujarati

      અડવી ફ્રાય બનાવવાની રીત | Advi fry banavani rit | Advi fry recipe in gujarati

      નમસ્તે મિત્રો આજે આપણે અડવી ફ્રાય બનાવવાની રીત – Advi fry banavani rit શીખીશું. અડવી ને અંગ્રીજી માં ટારો રૂટ કહેવાય છે. જેમાં સારીમાત્રા માં ફાઈબર રહેલું છે જે પાચન ક્રિયા ને મજબૂત બનાવે છે, અડવી માંથી અલગ અલગપ્રકારની વાનગીઓ બનતી હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી હોય છે આજ આપણે અડવી ને ફ્રાયકરી ને તૈયાર કરીશું જે તમે એમજ અથવા રોટલી ભાત સાથે પણ ખાઈ શકો છો તો ચાલો Advi fry recipe in gujarati શીખીએ.
      5 from 1 vote
      Prep Time: 20 minutes
      Cook Time: 30 minutes
      Total Time: 50 minutes
      Servings: 4 વ્યક્તિ

      Equipment

      • 1 કડાઈ

      Ingredients

      અડવી ફ્રાય બનાવવા જરૂરી સામગ્રી

      • ½ કિલો અડવી
      • 3-4 ચમચી તેલ
      • ½ ચમચી હળદર
      • 3 ચમચી લાલ મરચાનો પાઉડર
      • 2 ચમચી ધાણા જીરું પાઉડર
      • 2 ચમચી શેકેલ જીરું પાઉડર
      • ¼ ચમચી હિંગ
      • 2-3 ચમચી બેસન
      • 2 ચમચી ચોખાનો લોટ
      • 1-2 ચમચી લસણ કૂટેલ (ઓપ્શનલ છે )

      Instructions

      અડવી ફ્રાય બનાવવાની રીત| Advi fry banavani rit | Advi fry recipe in gujarati

      • અડવી ફ્રાય બનાવવા સૌપ્રથમ અડવી ને બે ત્રણ પાણીથી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદગેસ પર એક કડાઈ માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું અને સાફ કરેલ અડવી નાખી દયો ને ગેસ મિડીયમ કરી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચડવા દયો.
      • વીસ મિનિટ પછી ગરમ પાણી માંથી કાઢી લ્યો ને થોડી ઠંડી થવા દયો. અડવી થોડી ઠંડી થાય એટલે એને છોલી ને સાફ કરી લ્યો બધી જ અડવી ને સાફ કરી લીધા બાદ મિડીયમ જાડા ગોળ કે લાંબા કટકા કરી મોટા વાસણમાં મૂકો.
      • હવે એક વાટકા માં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, શેકેલ જીરું પાઉડર, હિંગ, બેસન,ચોખા લોટ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને તૈયાર મસાલાને અડવી ના કટકા પર નાખી હલકા હાથે બરોબર મિક્સ કરી કોટીંગ કરી લ્યો.
      • હવે ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કોટીંગ કરેલ અડવી નાખી ને થોડી થોડી વારે હલાવતા રહી ધીમા તાપે શેકી ને ક્રિસ્પી કરી લ્યો અહી તમને લસણ પસંદ હોય તો કુટેલ લસણ પણ નાખી શકો છો.
      • બેસન બરોબર શેકાઈ જાય ત્યાં સુંધી ધીમા  શકતા રહેવું બધી જ સામગ્રી શેકાઈને ક્રિસ્પી થાય એટલે ગેસ બંધ કરી નાખો ને ભાત કે રોટલી સાથે મજા લ્યો અડવી ફ્રાય.

      Advi fry recipe in gujarati notes

      • અહી તમે અડવી ને કુકર માં એક સીટી વગાડી ને પણ બાફી શકો છો.
      • અડવી મિડીયમ સાઇઝ ની લેવી ના ઘણી મોટી ના ઘણી નાની સાઇઝ ની લેવી.
      • લસણ ના ખાતા હો તો ના નાખવું.
      • તમે મસાલા વાળી અડવી ને થોડી ધાસ્તા વડે દબાવી ને તેલ માં તરી પણ શકો છો.
      રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

      આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

      બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ બનાવવાની રીત | Bacheli rotli ni chinese bhel banavani rit | Bacheli rotli ni chinese bhel recipe in gujarati

      બેબી કોર્ન ચીલી ડ્રાય | baby corn chilli dry banavani rit | baby corn chilli dry recipe in gujarati

      સોજી આલું વડા સાથે ગ્રીન ચટણી | Soji aalu vada sathe chutney banavani rit

      ઉત્તપમ સેન્ડવીચ બનાવવાની રીત | Uttapam sandwich banavani rit | Uttapam sandwich recipe in gujarati

      સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | soji na gulab jamun banavani rit | soji na gulab jamun recipe in gujarati

      નમસ્તે મિત્રો આજે આપણે સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત – soji na gulab jamun banavani rit શીખીશું,  If you like the recipe do subscribe bharatzkitchen HINDI  YouTube channel on YouTube ,આ ગુલાબજાંબુ રેગ્યુલર ગુલાબજાંબુ જેટલા જ ટેસ્ટી લાગે છે પણ રેગ્યુલર ગુલાબજાંબુ કરતા બનાવવા ખૂબ સરળ અને ઝડપી છે. તો ચાલો soji na gulab jamun recipe in gujarati શીખીએ.

      સોજી ના ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી

      • ઝીણી સોજી 1 કપ
      • ફૂલ ક્રીમ દૂધ 500 એમ. એલ.
      • ઘી 1-2 ચમચી
      • મેંદા નો લોટ ½ કપ
      • ગુલાબજળ 1 ચમચી
      • ઘી / તેલ તરવા માટે

      ચાસણી માટેની સામગ્રી

      • ખાંડ 4 કપ
      • પાણી 3 કપ
      • લીંબુનો રસ ½ ચમચી
      • એલચી પાઉડર ¼  ચમચી
      • ગુલાબજળ 1 ચમચી

      સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત

      સોજીના ગુલાબજાંબુ બનાવવા સૌપ્રથમ આપણે ચાસણી બનાવી એક બાજુ મુકીશું ત્યાર બાદ જાંબુ ની તૈયારી કરી જાંબુ ને ગોલ્ડન બ્રાઉન તરી લેશું અને તરેલા જાંબુ ને ચાસણમાં બે ત્રણ કલાક મૂકી ને મજા લેશું સોજીના ગુલાબજાંબુ.

      ચાસણી બનાવવાની રીત

      ચાસણી બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી લ્યો અને ખાંડ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો. ખાંડ ઓગળી જાય એટલે એમાં લીંબુનો રસ, ગુલાબજળ, એલચી પાઉડર અને કેસર ના તાંતણા નાખી મિક્સ કરી ને ઉકાળો. ચાસણી ઉકાળી જાય ને ચેક કરવાથી ચિકાસ પડતી લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને એક બાજુ મૂકો. તો તૈયાર છે ચાસણી.

      સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત

      સોજી ના ગુલાબ જાંબુ બનાવવા મિક્સર જારમાં ઝીણી સોજી નાખી ને પીસી લ્યો. સોજી ઝીણી પીસી ને પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ અને ઘી ની બે ત્રણ ચમચી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસી રાખેલી સોજી અને મેંદા નો લોટ થોડો થોડો નાખી ને મિક્સ કરી લ્યો ને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો.

      હવે એમાં ગુલાબજળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ગેસ ધીમો રાખી ને બરોબર હલાવતા રહી ને ઘટ્ટ થાય અને કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ને મિક્સ કરી ધીમા તાપે હલાવતા રહો . મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો.

      મિશ્રણ ને હાથ લગાવી શકાય એટલું ઠંડુ થાય એટલે હથેળી વડે મિક્સ કરતા જઈ મિક્સ કરી કરી લ્યો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે જે આકાર ના અને જેટલા નાના કે મોટા કરવા હોય એ સાઇઝ માં જાંબુ બનાવી ને તૈયાર કરી લ્યો. અને જાંબુ ને બરોબર મસળી ને તિરાડ ના રહે એમ જાંબુ બનાવી લ્યો.

      હવે ગેસ પર એક કડાઈમાં ઘી કે તેલ ગરમ કરી લ્યો ઘી કે તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો ને એમાં તૈયાર કરેલ જાંબુ નાખી દયો ત્યાર બાદ તેલ ને ઝારા ની મદદ થી હલાવી લ્યો આમ બે ત્રણ મિનિટ ચડાવી લીધા બાદ ઝારા થી હલકા હાથે હલાવી લ્યો ને થોડી થોડી વારે હલાવી બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો.

      તરેલ ગુલાબજાંબુ ને ચાસણીમાં નાખો આમ બધા જાંબુ ને ગોલ્ડન બ્રાઉન તરી લ્યો ને ચાસણી માં નાખતા જાઓ. જાંબુ ને ચાસણીમાં બે થી ત્રણ કલાક સુંધી રૂમ તાપમાન માં રહેવા દયો જેથી ચાસણી અંદર સુંધી પહોંચી જાય ત્યાર બાદ મજા લ્યો સોજીના ગુલાબજાંબુ.

      soji na gulab jamun recipe in gujarati notes

      • જાંબુ ને તરવા નાખો ત્યારે તેલ ગરમ હોય એ વાત નું ધ્યાન રાખવું.
      • ચાસણી માં તરેલ જાંબુ નાખતી વખતે ચાસણી ના ઘણી ગરમ કે ના ઘણી ઠંડી હોય ચાસણી નવશેકી હોય એ પણ ધ્યાન રહે.
      • બચેલી ચાસણી માંથી તમે મીઠા શક્કરપારા બનાવી શકો છો અથવા બીજી મીઠાઈ બનાવવા માં ઉપયોગ માં લઇ શકો છો.

      soji na gulab jamun banavani rit | Recipe Video

      જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

      રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

      soji na gulab jamun recipe in gujarati

      સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત - soji na gulab jamun - soji na gulab jamun banavani rit - soji na gulab jamun recipe in gujarati

      સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | soji na gulab jamun banavani rit | soji na gulab jamun recipe in gujarati

      નમસ્તે મિત્રો આજે આપણે સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત – soji na gulab jamun banavani rit શીખીશું, આ ગુલાબજાંબુ રેગ્યુલર ગુલાબજાંબુ જેટલા જ ટેસ્ટી લાગેછે પણ રેગ્યુલર ગુલાબજાંબુ કરતા બનાવવા ખૂબ સરળ અને ઝડપી છે. તો ચાલો soji na gulab jamun recipe in gujarati શીખીએ.
      5 from 1 vote
      Prep Time: 20 minutes
      Cook Time: 30 minutes
      Resting time: 2 hours
      Total Time: 2 hours 50 minutes
      Servings: 5 વ્યક્તિ

      Equipment

      • 1 કડાઈ
      • 1 મિક્સર

      Ingredients

      સોજી ના ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી

      • 1 કપ ઝીણીસોજી
      • 500 એમ.એલ. ફૂલ ક્રીમ દૂધ
      • 1-2 ચમચી ઘી
      • ½ કપ મેંદાનો લોટ
      • 1 ચમચી ગુલાબ જળ
      • ઘી / તેલ તરવા માટે

      ચાસણી માટેની સામગ્રી

      • 4 કપ ખાંડ
      • 3 કપ પાણી
      • ½ ચમચી લીંબુનો રસ
      • ¼ ચમચી એલચી પાઉડર
      • 1 ચમચી ગુલાબજળ

      Instructions

      સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત| soji na gulab jamun banavani rit | soji na gulab jamun recipe in gujarati

      • સોજીના ગુલાબજાંબુ બનાવવા સૌપ્રથમ આપણે ચાસણી બનાવી એક બાજુ મુકીશું ત્યાર બાદ જાંબુ ની તૈયારી કરી જાંબુ ને ગોલ્ડન બ્રાઉન તરી લેશું અને તરેલા જાંબુ ને ચાસણમાં બે ત્રણ કલાક મૂકીને મજા લેશું સોજીના ગુલાબજાંબુ.

      ચાસણી બનાવવાની રીત

      • ચાસણી બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ગેસ ચાલુ કરી લ્યો અને ખાંડ ઓગળી જાય ત્યાં સુંધી હલાવતા રહો. ખાંડ ઓગળી જાય એટલે એમાં લીંબુનોરસ, ગુલાબજળ, એલચી પાઉડર અને કેસર ના તાંતણાનાખી મિક્સ કરી ને ઉકાળો. ચાસણી ઉકાળી જાય ને ચેક કરવાથી ચિકાસપડતી લાગે એટલે ગેસ બંધ કરી નાખો ને એક બાજુ મૂકો. તો તૈયાર છે ચાસણી.

      સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત

      • સોજી ના ગુલાબ જાંબુ બનાવવા મિક્સર જારમાં ઝીણી સોજી નાખી ને પીસીલ્યો. સોજી ઝીણી પીસી ને પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો. હવે એક કડાઈમાં ફૂલ ક્રીમ દૂધ અને ઘી ની બે ત્રણ ચમચી નાખી મિક્સ કરી લ્યોત્યાર બાદ એમાં પીસી રાખેલી સોજી અને મેંદા નો લોટ થોડો થોડો નાખી ને મિક્સ કરી લ્યોને ગાંઠા ના રહે એમ બરોબર મિક્સ કરી લ્યો.
      • હવે એમાં ગુલાબજળ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી ગેસ ધીમો રાખી ને બરોબર હલાવતા રહી ને ઘટ્ટ થાય અને કડાઈ મુકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ને મિક્સ કરી ધીમા તાપેહલાવતા રહો . મિશ્રણ ઘટ્ટ થઈ કડાઈ મુકવા લાગે એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢીલ્યો.
      • મિશ્રણ ને હાથ લગાવી શકાય એટલું ઠંડુ થાય એટલે હથેળી વડે મિક્સ કરતા જઈ મિક્સ કરી કરી લ્યો મિશ્રણ બરોબર મિક્સ થઈ જાય એટલે જે આકાર ના અને જેટલા નાના કે મોટા કરવા હોય એ સાઇઝમાં જાંબુ બનાવી ને તૈયાર કરી લ્યો. અને જાંબુ ને બરોબર મસળી ને તિરાડ ના રહે એમ જાંબુ બનાવી લ્યો.
      • હવે ગેસ પર એક કડાઈમાં ઘી કે તેલ ગરમ કરી લ્યો ઘી કે તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખોને એમાં તૈયાર કરેલ જાંબુ નાખી દયો ત્યાર બાદ તેલ ને ઝારા ની મદદ થી હલાવી લ્યો આમબે ત્રણ મિનિટ ચડાવી લીધા બાદ ઝારા થી હલકા હાથે હલાવી લ્યો ને થોડી થોડી વારે હલાવીબધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તરી લ્યો.
      • તરેલગુલાબજાંબુ ને ચાસણીમાં નાખો આમ બધા જાંબુ ને ગોલ્ડન બ્રાઉન તરી લ્યો ને ચાસણી માંનાખતા જાઓ. જાંબુ ને ચાસણીમાંબે થી ત્રણ કલાક સુંધી રૂમ તાપમાન માં રહેવા દયો જેથી ચાસણી અંદર સુંધી પહોંચી જાયત્યાર બાદ મજા લ્યો સોજીના ગુલાબજાંબુ.

      soji na gulab jamun recipe in gujarati notes

      • જાંબુને તરવા નાખો ત્યારે તેલ ગરમ હોય એ વાત નું ધ્યાન રાખવું.
      • ચાસણીમાં તરેલ જાંબુ નાખતી વખતે ચાસણી ના ઘણી ગરમ કે ના ઘણી ઠંડી હોય ચાસણી નવશેકી હોય એપણ ધ્યાન રહે.
      • બચેલીચાસણી માંથી તમે મીઠા શક્કરપારા બનાવી શકો છો અથવા બીજી મીઠાઈ બનાવવા માં ઉપયોગ માંલઇ શકો છો.
      રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

      આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

      અંજીર ખજૂર વેડમી બનાવવાની રીત | Anjeer Khajur Vedmi banavani rit | Anjeer Khajur Vedmi recipe in gujarati

      ગુલકંદ બનાવવાની રીત | gulkand banavani rit | gulkand recipe in gujarati

      ડ્રાયફ્રુટ ચીકી બનાવવાની રીત | dry fruit chikki banavani rit | dry fruit chikki recipe in gujarati

      બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ બનાવવાની રીત | Bacheli rotli ni chinese bhel banavani rit | Bacheli rotli ni chinese bhel recipe in gujarati

      નમસ્તે મિત્રો આજે આપણે બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ બનાવવાની રીત – Bacheli rotli ni chinese bhel banavani rit શીખીશું, If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Hindi  YouTube channel on YouTube , આ ભેળ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને બનાવી ખૂબ જ સરળ છે તમે આ નાસ્તો બચેલી રોટલી માંથી અથવા તો તાજી રોટલી બનાવી ને ઠંડી કરી ને પણ બનાવી શકો છો જે નાના મોટા બધા ને પસંદ આવશે. અને આમ પણ આજકાલ બધા ને ચાઇનીઝ વાનગી ખૂબ પસંદ આવે છે પણ એમાં રહેલ નુડલ્સ મેંદા ના હોવાથી બાળકો ને ઓછો આપતા હોઈએ છીએ તો આ ચાઇનીઝ ભેળ માં રોટલી નો ઉપયોગ કરી તૈયાર કરીશું જે હેલ્થી બનશે. તો આજ તો ચાલો Bacheli rotli ni chinese bhel recipe in gujarati શીખીએ.

      બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ બનાવવા જરૂરી સામગ્રી

      • બચેલી રોટલી 5-6
      • તેલ 3-4 ચમચી
      • આદુ લસણની પેસ્ટ 1 ચમચી ( લસણ ના ખાતા હો તો ના નાખવું)
      • ઝીણી સુધારેલી ડુંગળી 1
      • ફણસી ઝીણી સુધારેલી ¼ કપ
      • ગાજર સુધારેલ ¼ કપ
      • કેપ્સીકમ સુધારેલ ¼ કપ
      • પાનકોબી સુધારેલ ½ કપ
      • સેઝવાન ચટણી 2 ચમચી
      • ચીલી સોસ 1 ચમચી
      • સોયા સોસ 1 ચમચી
      • ટમેટા કેચઅપ 2 ચમચી
      • મરી પાઉડર ½ ચમચી
      • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
      • મીઠું સ્વાદ મુજબ

      બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ બનાવવાની રીત

      બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ બનાવવા સૌપ્રથમ બચેલી રોટલી ને એક ઉપર એક મૂકો ત્યાર પછી એનો રોલ બનાવી ને ગોળ કરી લ્યો હવે ધાર વારા ચાકુથી જેટલી પાતળી પાતળી સુધારી શકાય એટલે પાતળી સુધારી લ્યો. અને હલકા હાથે છૂટી કરી નાખો.

      હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કાપી રાખેલ રોટલી નાખી ને ધીમા તાપે હલાવતા રહી  શેકો શેકાઈ ને થોડી ક્રિસ્પી થાય એટલે એક બાજુ મૂકો.

      હવે બીજી કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ફરી એક મિનિટ શેકી લ્યો. હવે એમાં ઝીણી સુધારેલી ફણસી, ગાજર, કેપ્સીકમ, પાનકોબી નાખી ને બે ચાર મિનિટ શેકી લ્યો.

      ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું, સેઝવાન સોસ, મરી પાઉડર, સોયા સોસ, ચીલી સોસ, ટમેટા કેચઅપ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં અડધી શેકેલ રોટલી ની નૂડલ્સ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મજા લ્યો બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ.

      Bacheli rotli ni chinese bhel recipe in gujarati notes

      • શાક તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો.
      • જો લીલી ડુંગળી હોય તો એ પણ નાખી શકો છો.
      • રોટલી ની નૂડલ્સ ને ધીમા તાપે શેકી ને ક્રીપી કરી તમે એક બે દિવસ રાખી શકો છો.

      Bacheli rotli ni chinese bhel banavani rit | Recipe Video

      જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Hindi ને Subscribe કરજો

      રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

      Bacheli rotli ni chinese bhel recipe in gujarati

      બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ - બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ બનાવવાની રીત - Bacheli rotli ni chinese bhel banavani rit - Bacheli rotli ni chinese bhel recipe in gujarati

      બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ બનાવવાની રીત | Bacheli rotli ni chinese bhel banavani rit | Bacheli rotli ni chinese bhel recipe in gujarati

      નમસ્તે મિત્રો આજે આપણે બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ બનાવવાની રીત – Bacheli rotli ni chinese bhelbanavani rit શીખીશું, આ ભેળ ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે ને બનાવી ખૂબ જ સરળ છે તમે આ નાસ્તો બચેલીરોટલી માંથી અથવા તો તાજી રોટલી બનાવી ને ઠંડી કરી ને પણ બનાવી શકો છો જે નાના મોટાબધા ને પસંદ આવશે. અને આમ પણ આજકાલ બધા ને ચાઇનીઝ વાનગી ખૂબ પસંદઆવે છે પણ એમાં રહેલ નુડલ્સ મેંદા ના હોવાથી બાળકો ને ઓછો આપતા હોઈએ છીએ તો આ ચાઇનીઝભેળ માં રોટલી નો ઉપયોગ કરી તૈયાર કરીશું જે હેલ્થી બનશે. તોઆજ તો ચાલો Bacheli rotli ni chinese bhel recipe in gujarati શીખીએ.
      5 from 1 vote
      Prep Time: 10 minutes
      Cook Time: 10 minutes
      Total Time: 20 minutes
      Servings: 3 વ્યક્તિ

      Equipment

      • 1 કડાઈ

      Ingredients

      બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ બનાવવા જરૂરી સામગ્રી

      • 5-6 બચેલી રોટલી
      • 3-4 ચમચી તેલ
      • 1 ચમચી આદુ લસણની પેસ્ટ ( લસણ ના ખાતા હો તો ના નાખવું)
      • 1 ઝીણી સુધારેલી ડુંગળી
      • ¼ કપ ફણસી ઝીણી સુધારેલી
      • ¼ કપ ગાજર સુધારેલ
      • ¼ કપ કેપ્સીકમ સુધારેલ
      • ½ કપ પાનકોબી સુધારેલ
      • 2 ચમચી સેઝવાન ચટણી
      • 1 ચમચી ચીલી સોસ
      • 1 ચમચી સોયાસોસ
      • 2 ચમચી ટમેટા કેચઅપ
      • ½ ચમચી મરી પાઉડર
      • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
      • મીઠું સ્વાદ મુજબ

      Instructions

      બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ બનાવવાની રીત | Bacheli rotli ni chinese bhel banavani rit | Bacheli rotli ni chinese bhel recipe in gujarati

      • બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ બનાવવા સૌપ્રથમ બચેલી રોટલી ને એક ઉપર એક મૂકો ત્યાર પછી એનો રોલ બનાવી ને ગોળ કરી લ્યો હવે ધાર વારા ચાકુથી જેટલી પાતળી પાતળી સુધારી શકાય એટલે પાતળી સુધારી લ્યો. અને હલકા હાથે છૂટી કરી નાખો.
      • હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં કાપી રાખેલ રોટલી નાખી ને ધીમા તાપે હલાવતા રહી  શેકો શેકાઈ ને થોડી ક્રિસ્પી થાયએટલે એક બાજુ મૂકો.
      • હવે બીજી કડાઈ માં બે ત્રણ ચમચી તેલ ગરમ થાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ફરી એક મિનિટ શેકી લ્યો. હવે એમાં ઝીણી સુધારેલી ફણસી,ગાજર, કેપ્સીકમ, પાન કોબી નાખી ને બે ચાર મિનિટ શેકી લ્યો.
      • ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું, સેઝવાન સોસ, મરી પાઉડર, સોયા સોસ,ચીલી સોસ, ટમેટા કેચઅપ નાખી ને બરોબર મિક્સ કરીલ્યો અને એક બે મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં અડધી શેકેલ રોટલી ની નૂડલ્સ અને લીલાધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને મજા લ્યો બચેલી રોટલી ની ચાઇનીઝ ભેળ.

      Bacheli rotli ni chinese bhel recipe in gujarati notes

      • શાક તમે તમારી પસંદ મુજબ નાખી શકો છો.
      • જો લીલી ડુંગળી હોય તો એ પણ નાખી શકો છો.
      • રોટલી ની નૂડલ્સ ને ધીમા તાપે શેકી ને ક્રીપી કરી તમે એક બે દિવસ રાખી શકો છો.
      રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

      આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

      મગદાળ ના પરોઠા બનાવવાની રીત | moong dal na parotha banavani rit

      મકાઈ નો ચેવડો | makai no chevdo banavani rit | makai no chevdo recipe in gujarati

      જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવાની રીત | Juvar na green masala parotha banavani rit

      પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry