Home Blog Page 42

કેપ્સીકમ નું શાક બનાવવાની રીત | capsicum nu shaak banavani rit | capsicum nu shaak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કેપ્સીકમ નું શાક બનાવવાની રીત – capsicum nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Sangeeta’s World Gujarati YouTube channel on YouTube , આ એક પંજાબી શાક ને પણ પાછળ મૂકી દે એવું ટેસ્ટી શાક બની ને તૈયાર થાય છે. જ્યારે કઈક અલગ શાક ખાવા ની ઈચ્છા હોય તો ખૂબ ઝડપથી તૈયાર કરી આ શાક બનાવો ને બધા ની વાહવાહી મેળવો તો ચાલો capsicum nu shaak recipe in gujarati શીખીએ.

કેપ્સીકમ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • કેપ્સીકમ 1 મિડીયમ સાઇઝ ના કટકા કરેલ
  • તેલ 4-5 +1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • લસણની પેસ્ટ 1 ચમચી
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ટામેટા 2-3 ની પ્યુરી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • મરી પાઉડર 1 ચમચી
  • ટમેટા સોસ 1 ચમચી
  • કાજુ નો પાઉડર 3 ચમચી
  • પાઉંભાજી મસાલો / ગરમ મસાલો ½ ચમચી
  • ક્રીમ 2-3 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

કેપ્સીકમ નું શાક બનાવવાની રીત | capsicum nu shaak recipe

કેપ્સીકમ નું શાક બનાવવા સૌપ્રથમ કેપ્સીકમ ને ધોઇ ને સાફ કરી એના બીજ અલગ કરી કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં મરી પાઉડર અને પા ચમચી મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એમાં સુધારેલ કેપ્સીકમ ના કટકા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને બે મિનિટ શેકી લ્યો અને બે મિનિટ પછી ગેસ બંધ કરી નાખો .

હવે ગેસ પર બીજી કડાઈ માં બીજી ચાર પાંચ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણની પેસ્ટ, આદુ ની પેસ્ટ, લીલા મરચા ની પેસ્ટ અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ડુંગળી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

ડુંગળી ચડી ને સોફ્ટ બને એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી એમાં ટમેટા પ્યુરી, સ્વાદ મુજબ મીઠું અને ટમેટા સોસ નાખી ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ચડવા દયો. ટમેટા ચડી જાય ત્યાર બાદ તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા કાજુ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને એને પણ શેકી લ્યો.

કાજુ શેકાઈ જાય એટલે એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ને ફરી ઢાંકી ને ચડવા દયો ને તેલ અલગ થાય એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં શેકી રાખેલ કેપ્સીકમ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને બે ચાર મિનિટ ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો કેપ્સીકમ નું શાક.

capsicum nu shaak recipe in gujarati notes

  • જો શાક ને થોડું તીખું બનાવું હોય તો લીલા મરચા ની પેસ્ટ અથવા લાલ મરચાનો પાઉડર વધારી શકો છો.
  • ગ્રેવી માં છેલ્લે ઘરમાં રહેલ ક્રીમ પણ વાપરી શકો છો.

capsicum nu shaak banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sangeeta’s World Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

capsicum nu shaak recipe in gujarati

capsicum nu shaak - capsicum nu shaak recipe - capsicum nu shaak banavani rit - કેપ્સીકમ નું શાક - કેપ્સીકમ નું શાક બનાવવાની રીત - capsicum nu shaak recipe in gujarati

કેપ્સીકમ નું શાક | capsicum nu shaak | capsicum nu shaak recipe | capsicum nu shaak banavani rit | કેપ્સીકમ નું શાક બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે કેપ્સીકમ નું શાક બનાવવાની રીત – capsicum nu shaak banavani rit શીખીશું, આ એક પંજાબી શાક ને પણ પાછળ મૂકી દે એવુંટેસ્ટી શાક બની ને તૈયાર થાય છે. જ્યારે કઈક અલગ શાક ખાવા નીઈચ્છા હોય તો ખૂબ ઝડપથી તૈયાર કરી આ શાક બનાવો ને બધા ની વાહવાહી મેળવો તો ચાલો capsicum nu shaak recipe in gujarati શીખીએ.
4.12 from 9 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

કેપ્સીકમ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કેપ્સીકમ મિડીયમ સાઇઝ ના કટકા કરેલ
  • 6 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ ચમચી
  • ½ ચમચી જીરું
  • ચમચી હિંગ
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લીલા મરચા ની પેસ્ટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2-3 ટામેટા ની પ્યુરી
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ટમેટા સોસ
  • 3 ચમચી કાજુનો પાઉડર
  • ½ ચમચી પાઉંભાજી મસાલો / ગરમ મસાલો
  • 2-3 ચમચી ક્રીમ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

capsicum nu shaak | capsicum nu shaak recipe  | capsicum nu shaak banavani rit | કેપ્સીકમ નું શાક બનાવવાની રીત

  • કેપ્સીકમ નું શાક બનાવવા સૌપ્રથમ કેપ્સીકમ ને ધોઇ ને સાફ કરી એના બીજ અલગ કરી કટકા કરી લ્યો હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં મરી પાઉડર અને પા ચમચી મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એમાં સુધારેલ કેપ્સીકમ ના કટકા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને બે મિનિટ શેકી લ્યો અને બે મિનિટ પછી ગેસ બંધકરી નાખો .
  • હવે ગેસ પર બીજી કડાઈ માં બીજી ચાર પાંચ ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગનાખી તતડાવો ત્યાર બાદ એમાં લસણની પેસ્ટ, આદુ ની પેસ્ટ,લીલા મરચા ની પેસ્ટ અને ઝીણી સુધારેલ ડુંગળી નાખી બરોબર મિક્સ કરી લ્યોને ઢાંકી ને ડુંગળી નરમ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ડુંગળી ચડી ને સોફ્ટ બને એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી એમાં ટમેટા પ્યુરી, સ્વાદ મુજબ મીઠું અને ટમેટા સોસ નાખી ને મિક્સ કરી લ્યો ને ઢાંકી ને ચડવા દયો.ટમેટા ચડી જાય ત્યાર બાદ તેલ અલગ થાય એટલે એમાં ગરમ મસાલો નાખી મિક્સકરી લ્યો ત્યાર બાદ એમાં પીસેલા કાજુ નો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને એને પણ શેકી લ્યો.
  • કાજુ શેકાઈ જાય એટલે એમાં એક કપ પાણી નાંખી મિક્સ કરી લ્યો ને ફરી ઢાંકી ને ચડવા દયો ને તેલ અલગ થાય એટલે એમાં ક્રીમ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં શેકી રાખેલ કેપ્સીકમ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને બે ચાર મિનિટ ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો કેપ્સીકમ નું શાક.

capsicum nu shaak recipe in gujarati notes

  • જો શાકને થોડું તીખું બનાવું હોય તો લીલા મરચા ની પેસ્ટ અથવા લાલ મરચાનો પાઉડર વધારી શકો છો.
  • ગ્રેવી માં છેલ્લે ઘરમાં રહેલ ક્રીમ પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak recipe gujarati ma

સાંગડી મરચા બનાવવાની રીત | Sangdi marcha banavani rit

લીલી ચટણી બનાવવાની રીત | Lili chatni banavani rit | Green chutney recipe in gujarati

ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત | cheese paneer gotalo banavani rit | cheese paneer ghotala recipe in gujarati

સિંધી સેવ માંથી મીઠાઈ બનાવવાની રીત | Sindhi sev mathi mithai banavani rit | Sindhi sev mithai recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સિંધી સેવ માંથી મીઠાઈ બનાવવાની રીત – Sindhi sev mathi mithai banavani rit શીખીશું, If you like the recipe do subscribe Honest kitchen YouTube channel on YouTube , હા તમે સાચું જ વાંચ્યું આજ આપણે સેવ માંથી મીઠાઈ બનાવશું. આપણે જે રેગ્યુલર બેસન માંથી નમકીન સેવ બનાવીએ છીએ અને એમાંથી આપણે ઘણી પ્રકારના નમકીન બનાવ્યા હસે ને મજા પણ લીધી હસે પણ આજ આપણે એમાંથી એક મીઠાઈ બનાવશું જે સિંધી લોકો સિંધી સિંગર ની મીઠાઈ ના નામ થી પણ ઓળખાય છે જે ખાવા માં એકદમ ટેસ્ટી લાગે છે ને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો. તો ચાલો Sindhi sev mithai recipe in gujarati  શીખીએ.

સેવ બનાવવા માટેની સામગ્રી

  • બેસન 2 કપ
  • પિગડેલું ઘી 2-3 ચમચી
  • તરવા માટે તેલ
  • પાણી જરૂર મુજબ

મીઠાઈ બનાવવા માટેની સામગ્રી

  • સેવ
  • ફૂલ ક્રીમ દૂધ 1 લીટર
  • ખાંડ 1 કપ + 2-3 ચમચી
  • માવો છીણેલો 1 કપ
  • પિસ્તા ની કતરણ 1-2 ચમચી
  • કાજુ ની કતરણ 2-3 ચમચી
  • બદામ ની કતરણ 2-3 ચમચી
  • ઘી જરૂર મુજબ

સિંધી સેવ માંથી મીઠાઈ બનાવવાની રીત

સિંધી સેવ માંથી મીઠાઈ બનાવવા સૌપ્રથમ આપણે બેસન માંથી સેવ તૈયાર કરીશું ત્યાર બાદ દૂધ ને ઉકાળી અડધું કરી એમાં ખાંડ અને મોરો માવો નાખી ફરી થોડું ઉકાળી લેશું ત્યાર બાદ તૈયાર કરેલ સેવ નાખી મિક્સ કરી ગ્રીસ કરેલ થાળી માં ફેલાવી ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી ઠંડી કરી પીસ કાઢી મજા લેશું સિંધી સેવ માંથી મીઠાઈ.

સેવ બનાવવાની રીત

સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં પીગડેલું ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.

દસ મિનિટ પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી બેસન ના બાંધેલા લોટમાં એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી બરોબર મસળી લ્યો અને સેવ મશીન માં સેવ બનાવવાની પ્લેટ મૂકી અને ઘી થી ગ્રીસ કરી એમાં તૈયાર લોટ નાખી બંધ કરી લ્યો.

હવે તેલ મીડીયમ ગરમ થાય એટલે મશીન ને ગ્રેવી ને સેવ ને તેલ માં નાખો અને એક બે મિનિટ સુંધી અથવા તેલ માં ફુગ્ગા ઓછા થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો. આમ બધી જ સેવ ને તરી ને તૈયાર કરી લ્યો. અને સેવ ને ઠંડી થવા દયો. સેવ ઠંડી થાય ત્યાર બાદ એને તોડી ને એક વાસણમાં કાઢી લ્યો.

મીઠાઈ બનાવવાની રીત

હવે એક જાડા તળિયાવાળી કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકો અને એમાં બે ચાર ચમચી પાણી નાખી એમાં ફૂલ ક્રીમ વાળુ દૂધ નાખી ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ને ઉકળવા લાગે ત્યાર બાદ ગેસ ને મીડીયમ તાપે ઊકળવા દયો અને થોડી થોડી વારે હલાવતા રહેવું જેથી તરીયા માં ચોંટે નહિ.

દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો ને બીજી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ ને ધીમો કરી એમાં છીણેલો માવો નાખી મિક્સ કરી લ્યો અને માવો દૂધ સાથે બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં સેવ નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો ને મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઢાંકી ને દસ મિનિટ રહેવા દયો.

દસ મિનિટ પછી એમાં એલચી પાઉડર અને કેસર ના તાંતણા નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઘી થી ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખી ને એક સરખું ફેલાવી લ્યો ત્યાર બાદ ઉપર કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ છાંટી ને સેટ થવા એક બે કલાક અથવા ફ્રીઝ માં અડધો કલાક સેટ થવા મૂકો.

મિશ્રણ બરોબર સેટ થઇ જાય એટલે ચાકુથી એના કટકા કરી લ્યો ને ત્યાર બાદ મજા લ્યો સિંધી સેવ માંથી મીઠાઈ.

Sindhi sev mithai recipe in gujarati notes

  • સેવ ના ઘણી પાતળી કે ના ઘણી જાડી રાખવી કેમ કે જો પાતળી હસે તો દૂધ માં નાખતા જ લોટ જેવી થઈ જસે અને જાડી હસે તો દૂધ માં નાખ્યા પછી પણ કડક રહેશે તો મીઠાઈ ની મજા નહિ રહે.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો.

Sindhi sev mathi mithai banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Honest kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Sindhi sev mithai recipe in gujarati

સિંધી સેવ માંથી મીઠાઈ - સિંધી સેવ માંથી મીઠાઈ બનાવવાની રીત - Sindhi sev mathi mithai banavani rit - Sindhi sev mithai recipe in gujarati

સિંધી સેવ માંથી મીઠાઈ બનાવવાની રીત | Sindhi sev mathi mithai banavani rit | Sindhi sev mithai recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સિંધી સેવ માંથી મીઠાઈ બનાવવાની રીત – Sindhi sev mathi mithai banavani rit શીખીશું, હા તમે સાચું જ વાંચ્યુંઆજ આપણે સેવ માંથી મીઠાઈ બનાવશું. આપણે જે રેગ્યુલર બેસન માંથી નમકીન સેવ બનાવીએ છીએ અને એમાંથી આપણે ઘણી પ્રકારના નમકીન બનાવ્યા હસે ને મજા પણ લીધીહસે પણ આજ આપણે એમાંથી એક મીઠાઈ બનાવશું જે સિંધી લોકો સિંધી સિંગર ની મીઠાઈ ના નામથી પણ ઓળખાય છે જે ખાવા માં એકદમ ટેસ્ટી લાગે છે ને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો.તો ચાલો Sindhi sev mithai recipe in gujarati  શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સેવ મશીન

Ingredients

સેવ બનાવવા માટેની સામગ્રી

  • કપ બેસન 2
  • પિગડેલું ઘી 2-3 ચમચી
  • તરવા માટે તેલ
  • પાણીજરૂર મુજબ

મીઠાઈ બનાવવા માટેની સામગ્રી

  • સેવ
  • ફૂલક્રીમ દૂધ 1 લીટર
  • ખાંડ 1 કપ + 2-3 ચમચી
  • માવો છીણેલો 1 કપ
  • કાજુની કતરણ 2-3 ચમચી
  • બદામની કતરણ 2-3 ચમચી
  • ઘી જરૂર મુજબ

Instructions

સિંધી સેવ માંથી મીઠાઈ બનાવવાની રીત | Sindhi sev mathi mithai banavani rit

  • સિંધી સેવ માંથી મીઠાઈ બનાવવા સૌપ્રથમ આપણે બેસન માંથી સેવ તૈયાર કરીશું ત્યાર બાદ દૂધ ને ઉકાળી અડધું કરી એમાં ખાંડ અને મોરો માવો નાખી ફરી થોડું ઉકાળી લેશું ત્યાર બાદ તૈયાર કરેલ સેવ નાખી મિક્સ કરી ગ્રીસ કરેલ થાળી માં ફેલાવી ડ્રાય ફ્રુટ થી ગાર્નિશ કરી ઠંડીકરી પીસ કાઢી મજા લેશું સિંધી સેવ માંથી મીઠાઈ.

સેવ બનાવવાની રીત

  • સેવ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં પીગડેલું ઘી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી મિક્સ કરી નરમ લોટ બાંધી લ્યો ત્યારબાદ ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો.
  • દસ મિનિટ પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી બેસન ના બાંધેલા લોટમાં એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી બરોબર મસળી લ્યો અને સેવ મશીન માં સેવ બનાવવાની પ્લેટ મૂકી અને ઘી થી ગ્રીસ કરી એમાં તૈયાર લોટ નાખી બંધ કરી લ્યો.
  • હવે તેલ મીડીયમ ગરમ થાય એટલે મશીન ને ગ્રેવી ને સેવ ને તેલ માં નાખો અને એક બે મિનિટ સુંધી અથવા તેલ માં ફુગ્ગા ઓછા થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ કાઢી લ્યો. આમ બધી જ સેવ ને તરી ને તૈયાર કરી લ્યો. અને સેવ ને ઠંડી થવા દયો. સેવઠંડી થાય ત્યાર બાદ એને તોડી ને એક વાસણમાં કાઢી લ્યો.

મીઠાઈ બનાવવાની રીત

  • હવે એક જાડા તળિયાવાળી કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકો અને એમાં બે ચાર ચમચી પાણી નાખી એમાં ફૂલ ક્રીમ વાળુ દૂધ નાખી ને ગરમ કરવા મૂકો. દૂધ ગરમ થઇ ને ઉકળવા લાગે ત્યાર બાદ ગેસ ને મીડીયમ તાપે ઊકળવા દયો અને થોડીથોડી વારે હલાવતા રહેવું જેથી તરીયા માં ચોંટે નહિ.
  • દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી ખાંડ ને ઓગળી લ્યો ને બીજી પાંચ સાત મિનિટ ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ ને ધીમો કરી એમાં છીણેલો માવો નાખી મિક્સ કરી લ્યો અને માવોદૂધ સાથે બરોબર મિક્સ થઈ જાય એટલે એમાં સેવ નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો ને મિશ્રણઘટ્ટ થવા લાગે ત્યાં સુંધી ચડાવી લ્યો મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી ઢાંકી ને દસમિનિટ રહેવા દયો.
  • દસ મિનિટ પછી એમાં એલચી પાઉડર અને કેસર ના તાંતણા નાખી ને હલકા હાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદઘી થી ગ્રીસ કરેલ થાળી માં તૈયાર મિશ્રણ નાખી ને એક સરખું ફેલાવી લ્યો ત્યાર બાદ ઉપરકાજુ, બદામ અને પીસ્તાની કતરણ છાંટી ને સેટ થવા એક બે કલાક અથવા ફ્રીઝ માં અડધો કલાક સેટ થવા મૂકો.
  • મિશ્રણ બરોબર સેટ થઇ જાય એટલે ચાકુથી એના કટકા કરી લ્યો ને ત્યાર બાદ મજા લ્યો સિંધી સેવ માંથી મીઠાઈ.

Sindhi sev mithai recipe in gujarati notes

  • સેવના ઘણી પાતળી કે ના ઘણી જાડી રાખવી કેમ કે જો પાતળી હસે તો દૂધ માં નાખતા જ લોટ જેવીથઈ જસે અને જાડી હસે તો દૂધ માં નાખ્યા પછી પણ કડક રહેશે તો મીઠાઈ ની મજા નહિ રહે.
  • ખાંડની માત્રા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

બિસ્કીટ પેંડા બનાવવાની રીત | biscuit peda banavani rit | biscuit peda recipe in gujarati

ઘઉંની કણી નો હલવો | Ghau ni kani no halvo banavani rit

તુટી ફુટી કેક | tutti frutti cake banavani rit | tuti futi cake

સાલમ પાક બનાવવાની રીત | salam pak banavani rit |salam pak recipe in gujarati

પાન મોદક બનાવવાની રીત | paan modak banavani rit | paan modak recipe in gujarati

બિસ્કીટ પેંડા બનાવવાની રીત | biscuit peda banavani rit | biscuit peda recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બિસ્કીટ પેંડા બનાવવાની રીત – biscuit peda banavani rit શીખીશું, If you like the recipe do subscribe Food Forever YouTube channel on YouTube  હાલ માં વાર તહેવાર પર મીઠાઈ વગર થોડી ઉજવાય? પણ જો મીઠાઈ ખૂબ જ ઓછા ખર્ચ માં ને ખૂબ જ ટેસ્ટી બની ને તૈયાર થાય ને જે પણ ખાય એ એક વાર ચોક્કસ પૂછે કે કેમ બનાવી ? તો ચાલો biscuit peda recipe in gujarati શીખીએ.

બિસ્કીટ પેંડા બનાવવા જરૂરી સામગ્રી

  • પારલે/ મારીયા બિસ્કીટ 300 ગ્રામ
  • પીસેલી ખાંડ ½ કપ
  • કોકો પાઉડર ¼ કપ
  • તેલ 2 + 2 ચમચી
  • દૂધ ¼ કપ
  • વેનીલા એસેન્સ ½ ચમચી

બિસ્કીટ પેંડા બનાવવાની રીત

બિસ્કીટ પેંડા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં પારલે બિસ્કિટ અથવા મારિયા બિસ્કીટ (અથવા તમારી પસંદ ના કોઈ પણ બિસ્કીટ લઈ લ્યો ) એના કટકા કરી મિક્સર જાર માં નાખતા જાઓ. આમ બધા બિસ્કીટ ના કટકા કરી લ્યો ત્યાર બાદ એની ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો. અને ત્યાર બાદ ખાંડ ને પણ પીસી લેવી.

હવે ચારણી માં પીસેલા બિસ્કીટ નો પાઉડર નાખો સાથે પીસેલી ખાંડ નાખી ને ચાળી લ્યો. ત્યાર બાદ એના બે વાસણમાં બે સરખા ભાગ કરી લ્યો. હવે એક ભાગ માં વેનીલા એસેન્સ, તેલ અને પા કપ દૂધ ને થોડું થોડુ  નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી નાની નાની ગોલી બનાવી લ્યો.

હવે બીજા વાસણમાં મુકેલ મિશ્રણ માં ફરી પીસેલા બિસ્કીટ અને કોકો પાઉડર નાખી ચાળી લ્યો ત્યાર બાદ એમાં તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ દૂધ નાખતા જઈ મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાંથી નાની નાની ગોલી બનાવી લ્યો.

ત્યારબાદ હવે બને ગોલીઓ માંથી ત્રણ ત્રણ ગોલી લ્યો ને ભેગી કરી ને પેંડા નો આકાર આપી દયો ને ડિઝાઇન બનાવવા ઝારા વડે દબાવી ને પેંડા માં ડિઝાઇન બનાવી લ્યો આમ બધા પેંડા બનાવી ને તૈયાર કરી લ્યો ને મજા લ્યો બિસ્કીટ પેંડા.

biscuit peda recipe in gujarati notes

  • અહી તમે ચોકલેટ નો ફ્લેવર્સ આપવા કોકો પાઉડર ની જગ્યાએ પિગડેલી ચોકલેટ પણ નાખી શકો છો પણ જો પીગડેલી ચોકલેટ નાખો તો ખાંડ ની માત્રા જોઈ લેવી જો મીઠી ચોકલેટ નાખો તો પીસેલી ખાંડ ના નાખવી જો ડાર્ક ચોકલેટ નાખો તો પીસેલી ખાંડ નાખવી. ને દૂધ ના નાખવું.

biscuit peda banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Forever ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

biscuit peda recipe in gujarati

બિસ્કીટ પેંડા - બિસ્કીટ પેંડા બનાવવાની રીત - biscuit peda - biscuit peda banavani rit - biscuit peda recipe in gujarati

બિસ્કીટ પેંડા બનાવવાની રીત | biscuit peda banavani rit | biscuit peda recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે બિસ્કીટ પેંડા બનાવવાની રીત – biscuit peda banavani rit શીખીશું,  હાલ માં વાર તહેવાર પર મીઠાઈ વગર થોડીઉજવાય? પણ જો મીઠાઈ ખૂબ જ ઓછા ખર્ચ માં ને ખૂબ જ ટેસ્ટી બની નેતૈયાર થાય ને જે પણ ખાય એ એક વાર ચોક્કસ પૂછે કે કેમ બનાવી ? તો ચાલો biscuit peda recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 12 નંગ

Equipment

  • 1 મિક્સર

Ingredients

બિસ્કીટ પેંડા બનાવવા જરૂરી સામગ્રી

  • 300 ગ્રામ પારલે/ મારીયા બિસ્કીટ
  • ½ કપ પીસેલી ખાંડ
  • ¼ કપ કોકો પાઉડર
  • 4 ચમચી તેલ
  • ¼ કપ દૂધ
  • ½ ચમચી વેનીલા એસેન્સ

Instructions

બિસ્કીટ પેંડા બનાવવાની રીત | biscuit peda banavani rit | biscuit peda recipe in gujarati

  • બિસ્કીટ પેંડા બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં પારલે બિસ્કિટ અથવા મારિયા બિસ્કીટ (અથવા તમારી પસંદ ના કોઈ પણબિસ્કીટ લઈ લ્યો ) એના કટકા કરી મિક્સર જાર માં નાખતા જાઓ.આમ બધા બિસ્કીટ ના કટકા કરી લ્યો ત્યાર બાદ એની ઢાંકણ બંધ કરી પીસી નેપાઉડર બનાવી લ્યો. અને ત્યાર બાદ ખાંડ ને પણ પીસી લેવી.
  • હવે ચારણી માં પીસેલા બિસ્કીટ નો પાઉડર નાખો સાથે પીસેલી ખાંડ નાખી ને ચાળી લ્યો. ત્યાર બાદ એના બે વાસણમાં બેસરખા ભાગ કરી લ્યો. હવે એક ભાગ માં વેનીલા એસેન્સ, તેલ અને પા કપ દૂધ ને થોડું થોડુ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને એમાંથી નાની નાની ગોલી બનાવી લ્યો.
  • હવે બીજા વાસણમાં મુકેલ મિશ્રણ માં ફરી પીસેલા બિસ્કીટ અને કોકો પાઉડર નાખી ચાળી લ્યો ત્યારબાદ એમાં તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં થોડુ થોડુ દૂધ નાખતા જઈ મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાંથીનાની નાની ગોલી બનાવી લ્યો.
  • ત્યારબાદ હવે બને ગોલીઓ માંથી ત્રણ ત્રણ ગોલી લ્યો ને ભેગી કરી ને પેંડા નો આકાર આપી દયો ને ડિઝાઇન બનાવવા ઝારા વડે દબાવી ને પેંડા માં ડિઝાઇન બનાવી લ્યો આમ બધા પેંડા બનાવી ને તૈયાર કરી લ્યો ને મજા લ્યો બિસ્કીટ પેંડા.

biscuit peda recipe in gujarati notes

  • અહી તમે ચોકલેટ નો ફ્લેવર્સ આપવા કોકો પાઉડર ની જગ્યાએ પિગડેલી ચોકલેટ પણ નાખી શકો છો પણ જો પીગડેલી ચોકલેટ નાખો તો ખાંડ ની માત્રા જોઈ લેવી જો મીઠી ચોકલેટ નાખો તો પીસેલી ખાંડ ના નાખવી જો ડાર્ક ચોકલેટ નાખો તો પીસેલી ખાંડ નાખવી. ને દૂધ ના નાખવું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કાળા જાંબુ બનાવવાની રીત | kala jamun banavani rit | kala jamun recipe in gujarati

પાંચ પ્રકારની લસ્સી બનાવવાની રીત | Paanch prakar ni lassi banavani rit

ડ્રાયફ્રુટ બરફી બનાવવાની રીત | dryfruit barfi banavani rit | dry fruit barfi recipe in gujarati

મોદક બનાવવાની રીત | modak recipe in gujarati | modak banavani rit

ઓટ્સ નો ચેવડો બનાવવાની રીત | oats no chevdo banavani rit | oats no chevdo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઓટ્સ નો ચેવડો બનાવવાની રીત – oats no chevdo banavani rit શીખીશું. આ ચેવડો હેલ્થી ની સાથે ટેસ્ટી લાગે છે, If you like the recipe do subscribe Flavourful Food  YouTube channel on YouTube , જે ખાટો મીઠો અને ક્રિસ્પી બને છે જે એક વખત બનાવી પંદર વીસ દિવસ સુંધી મજા લઈ શકો છો. આ ચેવડો ખૂબ ઓછા તેલ કે ઘી માં તૈયાર થઈ જાય છે જે બનાવો ખૂબ સરળ છે તો ચાલો oats no chevdo recipe in gujarati શીખીએ.

ઓટ્સ નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • ઓટ્સ 2 કપ
  • પાતળા પૌવા ½ કપ
  • મખાના 1 કપ
  • ઘી 3-4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 10-12
  • સીંગદાણા ½ કપ
  • બદામ ½ કપ
  • કાજુ ½ કપ
  • કીસમીસ ¼ કપ
  • સૂકા નારિયળ ની કતરણ ¼ કપ
  • મગતરી ના બીજ ¼ કપ
  • સૂરજમુખી ના બીજ ¼ કપ
  • તરબૂચ ના બીજ ¼ કપ
  • અડસી 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • પીસેલી ખાંડ 2 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ઓટ્સ નો ચેવડો બનાવવાની રીત

ઓટ્સ નો ચેવડો બનાવવા સૌપ્રથમ બધી સામગ્રી ને ચાળી ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઓટ્સ નાખી ધીમા તાપે દસ પંદર મિનિટ હલાવતા રહી ગોલ્ડન બ્રાઉન શેકી લ્યો પંદર મિનિટ પછી શેકેલ ઓટ્સ ને બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં ઝીણા પૌવા નાખી એને પણ ધીમા તાપે હલાવતા રહી પાંચ મિનિટ શેકી ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો.

હવે ફરી એજ કડાઈ માં મખાના નાખી એને પણ ધીમા તાપે સાત મિનિટ હલાવતા રહી ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો ને મખાના બરોબર શેકાઈ જાય એટલે એને પણ કાઢી લ્યો.

હવે એજ કડાઈ ને ફરી ગેસ પર ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ઘી નાખો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી પાંદ ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકો. હવે એમાં સીંગદાણા નાખો મિક્સ કરી સીંગદાણા ગોલ્ડન  થાય ત્યાં સુંધી ધીમા તાપે શેકી લ્યો.

ત્યારબાદ હવે એમાં બદામ, કાજુ , નારિયળ ની કતરણ નાખી એને પણ ધીમા તાપે ગોલ્ડન શેકી લ્યો. ત્યાર બાદ મગતરી ના બીજ, સૂરજમુખી ના બીજ, તરબૂચ ના બીજ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો હવે એમાં કીસમીસ, અડસી, સફેદ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો બે મિનિટ શેકી લ્યો.

હવે ગેસ બંધ કરી એમાં શેકી રાખેલ ઓટ્સ, મખાના, પૌવા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ચાર્ટ મસાલો, શેકેલ જીરું પાઉડર, હળદર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ચેવડા ને ઠંડો થવા દયો ચેવડો ઠંડો થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો ઓટ્સ નો ચેવડો.

oats no chevdo recipe in gujarati notes

  • અહી ચેવડા માં તમે તમારી પસંદ ના બીજા ડ્રાય ફ્રુટ અને મસાલા થી પણ તૈયાર કરી શકો છો.
  • ચેવડા માં પીસેલી ખાંડ નાખવી ઓપ્શનલ છે જો ના પસંદ હોય તો ના નાખવી.
  • ચેવડા ને થોડો તીખો કરવા કાળા મરી અથવા સફેદ મરી નો પાઉડર પણ નાખી શકો છો.

oats no chevdo banavani rit | Recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Flavourful Food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

oats no chevdo recipe in gujarati

ઓટ્સ નો ચેવડો - ઓટ્સ નો ચેવડો બનાવવાની રીત - oats no chevdo - oats no chevdo banavani rit - oats no chevdo recipe in gujarati

ઓટ્સ નો ચેવડો | oats no chevdo | ઓટ્સ નો ચેવડો બનાવવાની રીત | oats no chevdo banavani rit | oats no chevdo recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ઓટ્સ નો ચેવડો બનાવવાની રીત – oats no chevdo banavani rit શીખીશું. આ ચેવડો હેલ્થી ની સાથેટેસ્ટી લાગે છે, જે ખાટો મીઠો અને ક્રિસ્પી બને છે જે એક વખત બનાવી પંદરવીસ દિવસ સુંધી મજા લઈ શકો છો. આ ચેવડો ખૂબ ઓછા તેલ કે ઘી માં તૈયારથઈ જાય છે જે બનાવો ખૂબ સરળ છે તો ચાલો oats no chevdo recipe in gujarati શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 500 ગ્રામ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઓટ્સનો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઓટ્સ
  • ½ કપ પાતળા પૌવા
  • 1 કપ મખાના
  • 3-4 ચમચી ઘી
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 10-12 મીઠા લીમડાના પાન
  • ½ કપ સીંગદાણા
  • ½ કપ બદામ
  • ½ કપ કાજુ
  • ¼ કપ કીસમીસ
  • ¼ કપ સૂકા નારિયળ ની કતરણ
  • ¼ કપ મગતરી ના બીજ
  • ¼ કપ સૂરજમુખી ના બીજ
  • ¼ કપ તરબૂચ ના બીજ
  • 1 ચમચી અડસી
  • 1 ચમચી સફેદ તલ
  • 2 ચમચી પીસેલી ખાંડ
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 1 ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ઓટ્સ નો ચેવડો બનાવવાની રીત | oats no chevdo banavani rit | oats no chevdo recipe in gujarati

  • ઓટ્સ નો ચેવડો બનાવવા સૌપ્રથમ બધી સામગ્રી ને ચાળી ને સાફ કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં ઓટ્સ નાખી ધીમા તાપે દસ પંદર મિનિટ હલાવતા રહી ગોલ્ડન બ્રાઉન શેકી લ્યો પંદર મિનિટ પછી શેકેલ ઓટ્સ ને બીજા વાસણમાં કાઢી લ્યો. ત્યાર બાદ એજ કડાઈમાં ઝીણા પૌવાનાખી એને પણ ધીમા તાપે હલાવતા રહી પાંચ મિનિટ શેકી ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ એક વાસણમાં કાઢી લ્યો.
  • હવે ફરી એજ કડાઈ માં મખાના નાખી એને પણ ધીમા તાપે સાત મિનિટ હલાવતા રહી ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો ને મખાના બરોબર શેકાઈ જાય એટલે એને પણ કાઢી લ્યો.
  • હવે એજ કડાઈ ને ફરી ગેસ પર ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં ઘી નાખો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું અને હિંગનાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી પાંદ ક્રિસ્પી થાય ત્યાંસુંધી શેકો. હવે એમાં સીંગદાણા નાખો મિક્સ કરી સીંગદાણા ગોલ્ડન  થાય ત્યાં સુંધી ધીમા તાપે શેકી લ્યો.
  • ત્યારબાદ હવે એમાં બદામ, કાજુ , નારિયળ ની કતરણ નાખી એને પણ ધીમા તાપે ગોલ્ડનશેકી લ્યો. ત્યાર બાદ મગતરી ના બીજ, સૂરજમુખીના બીજ, તરબૂચ ના બીજ નાખી બે ચાર મિનિટ શેકી લ્યો હવે એમાં કીસમીસ,અડસી, સફેદ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો બે મિનિટશેકી લ્યો.
  • હવે ગેસ બંધ કરી એમાં શેકી રાખેલ ઓટ્સ, મખાના, પૌવા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ચાર્ટ મસાલો,શેકેલ જીરું પાઉડર, હળદર નાખી બરોબર મિક્સ કરીલ્યો ત્યાર બાદ ચેવડા ને ઠંડો થવા દયો ચેવડો ઠંડો થાય એટલે એમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી મજા લ્યો ઓટ્સ નો ચેવડો.

oats no chevdo recipe in gujarati notes

  • અહી ચેવડા માં તમે તમારી પસંદ ના બીજા ડ્રાય ફ્રુટ અને મસાલા થી પણ તૈયાર કરી શકો છો.
  • ચેવડા માં પીસેલી ખાંડ નાખવી ઓપ્શનલ છે જો ના પસંદ હોય તો ના નાખવી.
  • ચેવડા ને થોડો તીખો કરવા કાળા મરી અથવા સફેદ મરી નો પાઉડર પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ક્લબ સેન્ડવિચ બનાવવાની રીત | club sandwich banavani rit | club sandwich recipe in gujarati

ઈડલી બર્ગર બનાવવાની રીત | Idli burger banavani rit | Idli burger recipe in gujarati

પાનકી બનાવવાની રીત | panki banavani rit | panki recipe in gujarati

ચાઇનીઝ સમોસા | chinese samosa banavani rit | chinese samosa recipe gujarati

ફરાળી સેન્ડવિચ બનાવવાની રીત | Farali sandwich banavani rit | Farali sandwich recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી સેન્ડવીચ બનાવવાની રીત – Farali sandwich banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Food se Fitness Gujarati YouTube channel on YouTube , આ સેન્ડવીચ ફરાળ, વ્રત ઉપવાસમાં બનાવી ને ખાઈ શકો છો ને ખવડાવી પણ શકો છો. જ્યારે વ્રત ઉપવાસ લાંબા સમય ના હોય ત્યારે રોજ ફરાળ માં શું બનાવું એ પ્રશ્ન બધા ને થતો હોય છે તો એક વખત આ રીતે ફરાળી સેન્ડવીચ બનાવશો તો ઘર ના બધા ને પસંદ આવશે અને વ્રત વાળા સાથે વ્રત વગર ના પણ આ સેન્ડવીચ ખાવી પસંદ કરશે. તો ચાલો ફરાળી સેન્ડવીચ બનાવવાની રીત – Farali sandwich recipe in gujarati શીખીએ.

ફરાળી સેન્ડવિચ બનાવવા જરૂરી સામગ્રી

  • સામો 1 કપ
  • સાબુદાણા ¼ કપ
  • દહી 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઇનો ½ ચમચી

સેન્ડવીચ નો ફરાળી મસાલો બનાવવા માટેની સામગ્રી

  • તેલ / ઘી 2-3 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2
  • આદુ પેસ્ટ ¼ ચમચી
  • મીઠા લીમડાના પાન 5-7
  • સફેદ તલ 2 ચમચી
  • શેકેલ સીંગદાણા નો ભૂકો ¼ કપ
  • બાફેલા બટાકા 2-3
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • ખાંડ ½ ચમચી
  • ચીઝ સ્લાઈસ  ( ઓપ્શનલ છે )

ફરાળી સેન્ડવિચ બનાવવાની રીત

ફરાળી સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ આપણે સેન્ડવીચ માટે નું મિશ્રણ તૈયાર કરી લેશું ત્યાર બાદ ફરાળી મસાલો તૈયાર કરી સેન્ડવીચ મશીન માં ફરાળી સેન્ડવીચ તૈયાર કરીશું.

સેન્ડવીચ નું મિશ્રણ તૈયાર કરવાની રીત

મિક્સર જારમાં સાફ કરેલ સામો અને સાબુદાણા નાખી ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર ને એક વાસણમાં કાઢી એમાં દહી અને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

ફરાળી મસાલો બનાવવાની રીત

ગેસ પર એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકો ઘી કે તેલ ગરમ થાય એટલે એમાં સફેદ તલ, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા નો ભૂકો અને બાફી ને મેસ કરેલ બટાકા નાખો સાથે સ્વાદ મુજબ ફરાળી મીઠું, ખાંડ, નાખી બરોબર મિક્સ કરી લ્યો.

મસાલા ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ મસાલા ને થોડો નરમ બનાવવા બે ચાર ચમચી પાણી નાખો ને ફરી થોડો શેકી લ્યો છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી મસાલા ને ઠંડો થવા દયો.

ફરાળી સેન્ડવીચ બનાવવાની રીત

પલાળી રાખેલ સામો સાબુદાણા ના મિશ્રણ માં સ્વાદ મુજબ ફરાળી મીઠું, ઇનો અને જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઘી કે તેલ થી ગ્રીસ કરેલ સેન્ડવીચ મશીન માં થોડું નાખી ને એક સરખું ફેલાવી લ્યો. વચ્ચે તૈયાર કરેલ બટાકા નું મિશ્રણ નાખી એને પણ બરોબર ફેલાવી દયો.

હવે જો તમારે ચીઝ નાખવું હોય તો એની સ્લાઈસ મૂકી એના પર ફરી સામો સાબુદાણા નું મિશ્રણ નાખી બરોબર પેક કરી નાખો અને સેન્ડવીચ મશીન બંધ કરી ગેસ પર મૂકી મિડીયમ તાપે એક બાજુ બે ચાર મિનિટ શેકો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો.

આમ બને બાજુ બરોબર શેકી લીધા બાદ મશીન ખોલી ને ફરી સેન્ડવીચ પર તેલ કે ઘી લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ તૈયાર સેન્ડવીચ ને ઉતારી લ્યો. આમ બધી સેન્ડવીચ તૈયાર કરી લ્યો અને ચાકુ થી કાપી ને કટ કરી ગરમ ગરમ ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી સેન્ડવીચ.

Farali sandwich recipe in gujarati notes

  • સામો ને સાબુદાણા નું મિશ્રણ ને ઘણું પાતળું ના કરી નાખવું.
  • બટાકા ના મસાલા માં થોડું પાણી નાખી ને નરમ કરી નાખશો તો ફેલાવવા માં સરળ થશે.

Farali sandwich banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી સેન્ડવિચ - Farali sandwich - ફરાળી સેન્ડવિચ બનાવવાની રીત - ફરાળી સેન્ડવીચ બનાવવાની રીત - Farali sandwich banavani rit - Farali sandwich recipe in gujarati

ફરાળી સેન્ડવિચ | Farali sandwich | ફરાળી સેન્ડવિચ બનાવવાની રીત | Farali sandwich banavani rit | Farali sandwich recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી સેન્ડવીચ બનાવવાની રીત – Farali sandwich banavani rit શીખીશું, આ સેન્ડવીચફરાળ, વ્રત ઉપવાસમાં બનાવી ને ખાઈ શકો છો ને ખવડાવી પણ શકો છો. જ્યારે વ્રત ઉપવાસ લાંબા સમય ના હોય ત્યારે રોજ ફરાળ માં શું બનાવું એ પ્રશ્નબધા ને થતો હોય છે તો એક વખત આ રીતે ફરાળી સેન્ડવીચ બનાવશો તો ઘર ના બધા ને પસંદ આવશેઅને વ્રત વાળા સાથે વ્રત વગર ના પણ આ સેન્ડવીચ ખાવી પસંદ કરશે. તો ચાલો ફરાળી સેન્ડવીચ બનાવવાની રીત – Farali sandwich recipe in gujarati શીખીએ.
5 from 7 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 સેન્ડવીચ મશીન

Ingredients

ફરાળી સેન્ડવિચ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સામો
  • ¼ કપ સાબુદાણા
  • 2-3 ચમચી દહી
  • પાણી જરૂર મુજબ
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • ½ ચમચી ઇનો

સેન્ડવીચનો ફરાળી મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ / ઘી
  • 2 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી આદુ પેસ્ટ
  • 5-7 મીઠા લીમડાના પાન
  • 2 ચમચી સફેદ તલ
  • ¼ કપ શેકેલ સીંગદાણા નો ભૂકો
  • 2-3 બાફેલા બટાકા
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લીંબુ નોરસ
  • ½ ચમચી ખાંડ
  • ચીઝ સ્લાઈસ  ( ઓપ્શનલ છે )

Instructions

ફરાળી સેન્ડવિચ બનાવવાની રીત | Farali sandwich banavani rit | Farali sandwich recipe in gujarati

  • ફરાળી સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ આપણે સેન્ડવીચ માટે નું મિશ્રણ તૈયાર કરી લેશું ત્યાર બાદ ફરાળી મસાલો તૈયાર કરી સેન્ડવીચ મશીન માં ફરાળી સેન્ડવીચ તૈયાર કરીશું.

સેન્ડવીચ નું મિશ્રણ તૈયાર કરવાની રીત

  • મિક્સર જારમાં સાફ કરેલ સામો અને સાબુદાણા નાખી ઢાંકણ બંધ કરી પીસી ને પાઉડર બનાવી લ્યો. તૈયાર પાઉડર ને એક વાસણમાંકાઢી એમાં દહી અને અડધો કપ પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઢાંકી ને દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

ફરાળી મસાલો બનાવવાની રીત

  • ગેસ પર એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરવા મૂકો ઘી કે તેલ ગરમ થાય એટલે એમાં સફેદ તલ, આદુ પેસ્ટ, લીલા મરચા સુધારેલા અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં શેકેલ સીંગદાણા નો ભૂકો અને બાફી ને મેસ કરેલ બટાકા નાખો સાથેસ્વાદ મુજબ ફરાળી મીઠું, ખાંડ, નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • મસાલા ને બે ત્રણ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ મસાલા ને થોડો નરમ બનાવવા બે ચાર ચમચી પાણી નાખોને ફરી થોડો શેકી લ્યો છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી મસાલા ને ઠંડો થવા દયો.

ફરાળી સેન્ડવીચ બનાવવાની રીત

  • પલાળી રાખેલ સામો સાબુદાણા ના મિશ્રણ માં સ્વાદ મુજબ ફરાળી મીઠું, ઇનો અને જરૂર લાગે તો એક બે ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણ ને ઘી કેતેલ થી ગ્રીસ કરેલ સેન્ડવીચ મશીન માં થોડું નાખી ને એક સરખું ફેલાવી લ્યો. વચ્ચે તૈયાર કરેલ બટાકા નું મિશ્રણ નાખી એને પણ બરોબર ફેલાવી દયો.
  • હવે જો તમારે ચીઝ નાખવું હોય તો એની સ્લાઈસ મૂકી એના પર ફરી સામો સાબુદાણા નું મિશ્રણ નાખી બરોબર પેક કરી નાખો અને સેન્ડવીચ મશીન બંધ કરી ગેસ પર મૂકી મિડીયમ તાપે એક બાજુ બેચાર મિનિટ શેકો ત્યાર બાદ ઉથલાવી બીજી બાજુ પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો.
  • આમ બને બાજુ બરોબર શેકી લીધા બાદ મશીન ખોલી ને ફરી સેન્ડવીચ પર તેલ કે ઘી લગાવી બને બાજુ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ તૈયાર સેન્ડવીચ ને ઉતારી લ્યો. આમ બધી સેન્ડવીચ તૈયાર કરી લ્યો અને ચાકુથી કાપી ને કટ કરી ગરમ ગરમ ફરાળી ચટણી સાથે સર્વ કરો ફરાળી સેન્ડવીચ.

Farali sandwich recipe in gujarati notes

  • સામોને સાબુદાણા નું મિશ્રણ ને ઘણું પાતળું ના કરી નાખવું.
  • બટાકાના મસાલા માં થોડું પાણી નાખી ને નરમ કરી નાખશો તો ફેલાવવા માં સરળ થશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સાબુદાણા થાલીપીઠ બનાવવાની રીત | Sabudana Thalipeeth banavani rit | Sabudana Thalipeeth recipe in gujarati

ફરાળી આલું ટીક્કી ચાટ બનાવવાની રીત | farali aloo tikki chaat recipe in gujarati

રાજગરાનો નો શીરો બનાવવાની રીત |રાજગરા નો હલવો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no shiro banavani rit | Rajgara no halvo banavani rit gujarati ma

રાજગરા ની પુરી બનાવવાની રીત | rajgara ni puri in gujarati | rajgira ni puri banavani rit

ક્લબ સેન્ડવિચ બનાવવાની રીત | club sandwich banavani rit | club sandwich recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે વેજ ક્લબ સેન્ડવિચ બનાવવાની રીત – club sandwich banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Bhoomi’s Quick Recipes YouTube channel on YouTube , જ્યારે કઈ હલકું ફૂલકું ખાવા ની ઈચ્છા હોય અને શું બનાવું એ ના સુજે તો આમ બનાવો સેન્ડવીચ બનાવો જે નાના મોટા બધા ને પસંદ આવશે. તો ચાલો veg club sandwich recipe in gujarati શીખીએ.

વેજ કલ્બ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણા ને લાંબા સુધારેલ 1 કપ
  • ટમેટા સુધારેલ 1 કપ
  • કાકડી લાંબી સુધારેલ 1 કપ
  • પાનકોબી લાંબી સુધારેલ 1 કપ
  • ગાજર લાંબા સુધારેલ 1 કપ
  • ટમેટા સોસ 4-5 ચમચી
  • મયોનીઝ ½ કપ
  • મરી પાઉડર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • માખણ જરૂર મુજબ
  • પીઝા સોસ જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • ટમેટા ગોળ સુધારેલ જરૂર મુજબ
  • કાકડી ગોળ સુધારેલ જરૂર મુજબ
  • છીણેલું બીટ જરૂર મુજબ
  • સુધારેલ પાનકોબી જરૂર મુજબ
  • પનીર ની સ્લાઈસ
  •  બ્રેડ ની સ્લાઈસ જરૂર મુજબ

ક્લબ સેન્ડવિચ બનાવવાની રીત | કલ્બ સેન્ડવીચ બનાવવાની રીત

વેજ કલ્બ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ એક મોટી તપેલી માં સુધારેલ કેપ્સીકમ, સુધારેલ પાનકોબી, સુધારેલ ટમેટા, સુધારેલ કાકડી, સુધારેલ ગાજર નાખો સાથે મરી પાઉડર, મયોનિઝ, ટમેટા સોસ, અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એની કિનારી કાપી ને અલગ કરી લ્યો. ત્યાર બાદ બ્રેડ ની સ્લાઈસ પર એક બાજુ માખણ લગાવી લ્યો. હવે બ્રેડ ની સ્લાઈસ ને તવી પર અથવા ગ્રિલ મશીન માં શેકી લ્યો ત્યાર બાદ પનીર ના કટકા ને પણ ગ્રિલ કરી લ્યો બને ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.

હવે શેકેલ બ્રેડ ની સ્લાઈસ પર પીઝા સોસ લગાવો એના પર તૈયાર કરેલ માયોનીઝ વાળુ મિશ્રણ લગાવી એના પર પાનકોબી સુધારેલ, બીટ છીણેલું નાખો એના પર બીજી શેકેલ બ્રેડ સ્લાઈસ પર લીલી ચટણી લગાવો ને એને પહેલી બ્રેડ પર મૂકો એના પર મયોનીઝ લગાવી એના પર શેકેલ પનીર મૂકો.

હવે પનીર ઉપર એક ગોળ સુધારેલ કાકડી , ટમેટા, પાનકોબી અને ડુંગળી ની સ્લાઈસ મૂકો ફરી એના પર શેકેલ બ્રેડની સ્લાઈસ પર લીલી ચટણી લગાવેલ એના પર મૂકો અને હાથ વડે થોડી દબાવી લ્યો ત્યાર બાદ ટૂથ પિક લગાવી ને કટ કરી લ્યો ને ઉપર થી છીણેલું ચીઝ છાંટી મજા લ્યો વેજ કલ્બ સેન્ડવીચ.

club sandwich recipe in gujarati notes

  • અહી તમે મલ્ટી ગ્રેન બ્રેડ કે બ્રાઉન બ્રેડ પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગ ને તમારી પસંદ ના ફ્લેવર્સ વાળુ બનાવી શકો છો.
  • મયોનીઝ તમે ફ્લેવર્સ વાળુ વાપરી શકો છો.

club sandwich banavani rit | Recipe video

https://youtu.be/1SFNLvXGS8U

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhoomi’s Quick Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

club sandwich recipe in gujarati

ક્લબ સેન્ડવિચ - ક્લબ સેન્ડવિચ બનાવવાની રીત - કલ્બ સેન્ડવીચ - club sandwich - club sandwich banavani rit - club sandwich recipe in gujarati

ક્લબ સેન્ડવિચ બનાવવાની રીત | club sandwich banavani rit | club sandwich recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે વેજ ક્લબ સેન્ડવિચ બનાવવાની રીત – club sandwich banavani rit શીખીશું, જ્યારે કઈ હલકું ફૂલકું ખાવા ની ઈચ્છાહોય અને શું બનાવું એ ના સુજે તો આમ બનાવો સેન્ડવીચ બનાવો જે નાના મોટા બધા ને પસંદઆવશે. તો ચાલો veg club sandwich recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 ગ્રીલ મસીન

Ingredients

વેજકલ્બ સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઝીણાને લાંબા સુધારેલ
  • 1 કપ ટમેટા સુધારેલ
  • 1 કપ કાકડી લાંબી સુધારેલ
  • 1 કપ પાન કોબીલાંબી સુધારેલ
  • 1 કપ ગાજર લાંબા સુધારેલ
  • 4-5 ચમચી ટમેટા સોસ
  • ½ કપ મયોનીઝ
  • ¼ ચમચી મરી પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • માખણ જરૂર મુજબ
  • પીઝા સોસ જરૂર મુજબ
  • ટમેટા ગોળ સુધારેલ જરૂર મુજબ
  • કાકડી ગોળ સુધારેલ જરૂર મુજબ
  • છીણેલું બીટ જરૂર મુજબ
  • સુધારેલ પાનકોબી જરૂર મુજબ
  • પનીરની સ્લાઈસ
  •  બ્રેડ ની સ્લાઈસ જરૂર મુજબ

Instructions

કલ્બ સેન્ડવીચ  | club sandwich | ક્લબ સેન્ડવિચ | club sandwich banavani rit | club sandwich recipe in gujarati

  • વેજ કલ્બ સેન્ડવીચ બનાવવા સૌપ્રથમ એક મોટી તપેલી માં સુધારેલ કેપ્સીકમ, સુધારેલ પાન કોબી, સુધારેલ ટમેટા, સુધારેલ કાકડી, સુધારેલ ગાજર નાખો સાથે મરી પાઉડર, મયોનિઝ, ટમેટા સોસ, અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરીલ્યો.
  • હવે બ્રેડ ની સ્લાઈસ લ્યો એની કિનારી કાપી ને અલગ કરી લ્યો. ત્યાર બાદ બ્રેડ ની સ્લાઈસપર એક બાજુ માખણ લગાવી લ્યો. હવે બ્રેડ ની સ્લાઈસ ને તવી પર અથવાગ્રિલ મશીન માં શેકી લ્યો ત્યાર બાદ પનીર ના કટકા ને પણ ગ્રિલ કરી લ્યો બને ને ગોલ્ડનથાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • હવે શેકેલ બ્રેડ ની સ્લાઈસ પર પીઝા સોસ લગાવો એના પર તૈયાર કરેલ માયોનીઝ વાળુ મિશ્રણ લગાવી એના પર પાનકોબી સુધારેલ, બીટ છીણેલું નાખો એના પર બીજી શેકેલ બ્રેડ સ્લાઈસ પર લીલી ચટણી લગાવો ને એને પહેલી બ્રેડ પર મૂકો એના પર મયોનીઝ લગાવી એના પર શેકેલ પનીર મૂકો.
  • હવે પનીર ઉપર એક ગોળ સુધારેલ કાકડી , ટમેટા, પાનકોબી અને ડુંગળી ની સ્લાઈસ મૂકો ફરી એના પરશેકેલ બ્રેડની સ્લાઈસ પર લીલી ચટણી લગાવેલ એના પર મૂકો અને હાથ વડે થોડી દબાવી લ્યોત્યાર બાદ ટૂથ પિક લગાવી ને કટ કરી લ્યો ને ઉપર થી છીણેલું ચીઝ છાંટી મજા લ્યો વેજકલ્બ સેન્ડવીચ.

club sandwich recipe in gujarati notes

  • અહી તમે મલ્ટી ગ્રેન બ્રેડ કે બ્રાઉન બ્રેડ પણ વાપરી શકો છો.
  • સ્ટફિંગ ને તમારી પસંદ ના ફ્લેવર્સ વાળુ બનાવી શકો છો.
  • મયોનીઝ તમે ફ્લેવર્સ વાળુ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit

મોમોસ બનાવવાની રીત | momos banavani rit | momos recipe in gujarati | વેજ મોમોસ બનાવવાની રીત

મેથી ની પુરી બનાવવાની રીત | methi puri banavani rit | methi puri recipe in gujarati

કાળા જાંબુ બનાવવાની રીત | kala jamun banavani rit | kala jamun recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કાળા જાંબુ બનાવવાની રીત – kala jamun banavani rit શીખીશું. કાળાજાંબુ ઘણા લોકો માવા માંથી કે પનીર માંથી બનાવી ને તૈયાર કરતા હોય છે, If you like the recipe do subscribe Soni kitchen Recipes  YouTube channel on YouTube , આજ આપણે મિલ્ક પાઉડર માંથી ખૂબ સરળ અને ઝડપી તૈયાર થઈ જાય છે તો ચાલો કાળાજાંબુ બનાવવાની રીત – kala jamun recipe in gujarati શીખીએ.

કાળા જાંબુ બનાવવા માટેની સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 100 ગ્રામ
  • મિલ્ક પાઉડર 100 ગ્રામ
  • ઘી / તેલ 2 ચમચી
  • ખાંડ 1 ચમચી (ઓપ્શનલ છે )
  • બેકિંગ સોડા 1-2 ચપટી
  • બેકિંગ પાઉડર 2-3 ચપટી
  • એલચી પાઉડર ⅛ ચમચી
  • મેંદા નો લોટ 1 ચમચી
  • લીલો રંગ 1 ટીપુ
  • ઘી / તેલ જરૂર મુજબ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ 500 ગ્રામ
  • પાણી 300 એમ. એલ.

કાળા જાંબુ બનાવવાની રીત

કાળાજાંબુ બનાવવા સૌપ્રથમ આપણે જાંબુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરી લેશું ત્યાર બાદ એની ચાસણી બનાવી ને તૈયાર કરી લેશું છેલ્લે જાંબુ ને તેલ કે ઘી માં તરી ને ચાસણી માં નાખી કાળાજાંબુ તૈયાર કરીશું.

ચાસણી બનાવવાની રીત

કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ને ગેસ ચાલુ કરી ખાંડ ને હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ ચાસણી માં એક ચમચી દૂધ નાખી ઉકાળી કચરો અલગ કરી લ્યો ત્યાર બાદ પાંચ મિનિટ ઉકાળી લ્યો ને ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને એક બાજુ મૂકો. જો જાંબુ નાખતા ચાસણી ઠંડી હોય તો ગરમ કરવી.

કાળાજાંબુ નું મિશ્રણ તૈયાર કરવાની રીત

કાળાજાંબુ નું મિશ્રણ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ અને મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઘી નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો હવે કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ધીમો ચાલુ કરી હલાવતા રહી મિશ્રણ ઘટ્ટ થઈ ભેગું થવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ થવા દયો.

મિશ્રણ ઠંડુ થાય એટલે થોડું મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર, બેકિંગ સોડા , બેકિંગ પાઉડર અને પા ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં ચાળી ને મેંદા નો લોટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણ માંથી થોડું મિશ્રણ અલગ કરી એમાં ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બને ના એક સરખા ભાગ કરી લ્યો. ત્યાર બાદ હાથ માં ઘી લગાવી મોટા ભાગ માં ફૂડ કલર વાળુ મિશ્રણ મૂકી ને ફેરવી ને ગોળ જાંબુ બનાવી  લ્યો.

ગેસ પર એક કડાઈમાં તેલ કે ઘી ગરમ કરવા મૂકો ઘી કે તેલ નવશેકું થાય એટલે એમાં તૈયાર કરેલ જાંબુ ને નાખી બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી હલકા હાથે તેલ કે ઘી હલવો જેથી જાંબુ નીચે ચોટસે નહિ હવે થોડી થોડી વારે હલાવતા રહો ને જાંબુ ને ચડાવી લ્યો. વચ્ચે વચ્ચે એક મિનિટ માટે ગેસ ફૂલ કરી શકો છો.

આમ જાંબુ તરાઈ ને કાળા થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ એને ગરમ ચાસણી માં નાખી દયો ત્યાર બાદ ચાસણી માં બે ત્રણ કલાક રહેવા દયો ત્યાર બાદ મજા લ્યો કાળાજાંબુ.

kala jamun recipe in gujarati notes

  • જો જાંબુ ને ફરાળ કે વ્રત માં વાપરવા ના હોય તો મેંદા ના લોટ ની જગ્યાએ ફરાળી લોટ વાપરી શકો છો.
  • જાંબુ ને ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાયkala jamun banavani rit | Recipe Video

kala jamun banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Soni kitchen Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kala jamun recipe in gujarati

કાળા જાંબુ - કાળા જાંબુ બનાવવાની રીત - kala jamun - kala jamun banavani rit - kala jamun recipe in gujarati

કાળા જાંબુ | કાળા જાંબુ બનાવવાની રીત | kala jamun | kala jamun banavani rit | kala jamun recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે કાળા જાંબુ બનાવવાની રીત – kala jamun banavani rit શીખીશું. કાળાજાંબુ ઘણા લોકોમાવા માંથી કે પનીર માંથી બનાવી ને તૈયાર કરતા હોય છે, આજ આપણે મિલ્ક પાઉડર માંથી ખૂબ સરળ અને ઝડપી તૈયાર થઈ જાય છે તો ચાલો કાળા જાંબુ બનાવવાની રીત – kala jamun recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 50 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાળા જાંબુ બનાવવા માટેની સામગ્રી

  • 100 ગ્રામ ફૂલક્રીમ દૂધ
  • 100 ગ્રામ મિલ્ક પાઉડર
  • 2 ચમચી ઘી / તેલ
  • 1 ચમચી ખાંડ (ઓપ્શનલ છે )
  • 1-2 ચપટી બેકિંગસોડા
  • 2-3 ચપટી બેકિંગપાઉડર
  • 1 ચમચી મેંદાનો લોટ
  • 1 ટીપુ લીલોરંગ
  • ઘી / તેલ જરૂર મુજબ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 500 ગ્રામ ખાંડ
  • 300 એમ. એલ. પાણી

Instructions

કાળા જાંબુ બનાવવાની રીત| kala jamun banavani rit | kala jamun recipe in gujarati

  • કાળા જાંબુ બનાવવા સૌપ્રથમ આપણે જાંબુ બનાવવા માટેનું મિશ્રણ તૈયાર કરી લેશું ત્યાર બાદ એની ચાસણી બનાવી ને તૈયાર કરી લેશું છેલ્લે જાંબુ ને તેલ કે ઘી માં તરી ને ચાસણી માં નાખી કાળા જાંબુ તૈયાર કરીશું.

ચાસણી બનાવવાની રીત

  • કડાઈ માં ખાંડ અને પાણી નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર મૂકી ને ગેસ ચાલુ કરી ખાંડને હલાવતા રહી ખાંડ ને ઓગળી લ્યો ત્યાર બાદ ચાસણી માં એક ચમચી દૂધ નાખી ઉકાળી કચરોઅલગ કરી લ્યો ત્યાર બાદ પાંચ મિનિટ ઉકાળી લ્યો ને ગેસ બંધ કરી તૈયાર ચાસણી ને એક બાજુમૂકો. જો જાંબુ નાખતાચાસણી ઠંડી હોય તો ગરમ કરવી.

કાળાજાંબુ નું મિશ્રણ તૈયાર કરવાની રીત

  • કાળાજાંબુ નું મિશ્રણ બનાવવા સૌપ્રથમ એક કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ અને મિલ્ક પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં ઘી નાખી એને પણ બરોબર મિક્સ કરી લ્યો હવે કડાઈ ને ગેસ પર મૂકી ગેસ ધીમો ચાલુ કરી હલાવતા રહી મિશ્રણ ઘટ્ટ થઈ ભેગું થવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી મિશ્રણ ને બીજા વાસણમાં કાઢી લ્યો અને ઠંડુ થવા દયો.
  • મિશ્રણ ઠંડુ થાય એટલે થોડું મેસ કરી લ્યો ત્યાર બાદ એમાં એલચી પાઉડર, બેકિંગ સોડા , બેકિંગ પાઉડર અને પા ચમચી પાણી નાખી મિક્સ કરી લ્યો ને ત્યાર બાદ એમાં ચાળીને મેંદા નો લોટ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. તૈયાર મિશ્રણમાંથી થોડું મિશ્રણ અલગ કરી એમાં ફૂડ કલર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બને ના એકસરખા ભાગ કરી લ્યો. ત્યાર બાદ હાથ માં ઘી લગાવી મોટા ભાગ માંફૂડ કલર વાળુ મિશ્રણ મૂકી ને ફેરવી ને ગોળ જાંબુ બનાવી  લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ કે ઘી ગરમ કરવા મૂકો ઘી કે તેલ નવશેકું થાય એટલે એમાં તૈયાર કરેલ જાંબુ ને નાખી બે મિનિટ એમજ રહેવા દઈ ત્યાર બાદ ઝારા થી હલકા હાથે તેલ કે ઘી હલવો જેથી જાંબુ નીચે ચોટસે નહિ હવે થોડી થોડી વારે હલાવતા રહો ને જાંબુ ને ચડાવી લ્યો. વચ્ચે વચ્ચે એક મિનિટ માટેગેસ ફૂલ કરી શકો છો.
  • આમ જાંબુ તરાઈ ને કાળા થાય ત્યાં સુંધી તરી લ્યો ત્યાર બાદ એને ગરમ ચાસણી માં નાખી દયો ત્યારબાદ ચાસણી માં બે ત્રણ કલાક રહેવા દયો ત્યાર બાદ મજા લ્યો કાળાજાંબુ.

kala jamun recipe in gujarati notes

  • જો જાંબુને ફરાળ કે વ્રત માં વાપરવા ના હોય તો મેંદા ના લોટ ની જગ્યાએ ફરાળી લોટ વાપરી શકોછો.
  • જાંબુને ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સોજી બેસન ના લાડવા બનાવવાની રીત | Soji besan na ladva banavani rit | Soji besan ladoo recipe in gujarati

સિંગ ની બરફી બનાવવાની રીત | sing ni barfi banavani rit | sing ni barfi recipe in gujarati

તુટી ફુટી કેક | tutti frutti cake banavani rit | tuti futi cake

ઘઉં ના લોટ ની સુખડી | ghau na lot ni sukhdi | recipe of sukhdi in gujarati