Home Blog Page 35

રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક |  rajsthani style papad nu shaak banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક બનાવવાની રીત – rajsthani style papad nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe COOK WITH SUMAN RATHORE  YouTube channel on YouTube , જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય અથવા આપણી પાસે સમય ખૂબ ઓછો હોય ત્યારે એકવાર પાપડ નું શાક જરૂર બનાવજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. જે કોઈ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે rajsthani style papad nu shaak recipe in gujarati શીખીએ.

પાપડ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ધાણા પાવડર 1 ચમચી
  • પાપડ 4
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હળદર ¼ ચમચી
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • સરસો નું તેલ 3 ચમચી
  • જીરું 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • પાણી 2 કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક બનાવવાની રીત

રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક બનાવવા માટે સૌથી પહેલા પાપડ ને સેકી લ્યો. ત્યાર બાદ તેના મોટા મોટા ટુકડા કરી ને એક પ્લેટ માં રાખી લ્યો.

હવે એક કટોરી માં ધાણા પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેમાં થોડું પાણી નાખી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આપણી મસાલા ની પેસ્ટ તૈયાર છે.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં તૈયાર કરી ને રાખેલી મસાલા ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલું પાણી નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને એક થી બે મિનિટ સુધી મસાલા ને ચડાવી લ્યો.

  તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાણી ઉકળે ત્યારે તેમાં પાપડ ના ટુકડા નાખો. હવે તેને હલ્કા હાથે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને ઢાંકી ને એક મિનિટ સુધી ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણું રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક. હવે તેને રોટલી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાપડ નું શાક ખાવાનો આનંદ માણો.

rajsthani style papad nu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર COOK WITH SUMAN RATHORE ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

rajsthani style papad nu shaak recipe in gujarati

રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક - rajsthani style papad nu shaak - રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક બનાવવાની રીત - rajsthani style papad nu shaak banavani rit - rajsthani style papad nu shaak recipe in gujarati

રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક | rajsthani style papad nu shaak banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાજસ્થાનીસ્ટાઈલ માં પાપડ નું શાક બનાવવાની રીત – rajsthani style papad nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe COOK WITH SUMAN RATHORE  YouTube channel on YouTube , જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય અથવા આપણી પાસે સમય ખૂબ ઓછો હોય ત્યારે એકવારપાપડ નું શાક જરૂર બનાવજો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવુંપણ ખૂબ જ સરળ છે. જે કોઈ ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીંથાકે. તો ચાલો આજે આપણે ઘરે rajsthani style papad nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પાપડ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ચમચી ધાણા પાવડર
  • 4 પાપડ
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 3 ચમચી સરસો નું તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 2 કપ પાણી
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions

રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક બનાવવાની રીત| rajsthani style papad nu shaak banavani rit | rajsthani style papad nu shaak recipe in gujarati

  • રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક બનાવવા માટે સૌથી પહેલા પાપડ ને સેકી લ્યો. ત્યાર બાદ તેના મોટા મોટા ટુકડા કરી ને એક પ્લેટ માં રાખી લ્યો.
  • હવે એક કટોરી માં ધાણા પાવડર, લાલ મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેમાં થોડું પાણી નાખીસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આપણી મસાલા ની પેસ્ટ તૈયાર છે.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાંઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીસેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં તૈયાર કરી ને રાખેલી મસાલા ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં બે ચમચી જેટલું પાણી નાખો. હવે ફરી થીતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને એક થીબે મિનિટ સુધી મસાલા ને ચડાવી લ્યો.
  •   તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે પાણી ઉકળે ત્યારે તેમાં પાપડ ના ટુકડાનાખો. હવે તેને હલ્કા હાથે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે શાક ને ઢાંકી ને એક મિનિટ સુધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધકરી દયો. હવે તૈયાર છે આપણું રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક.હવે તેને રોટલી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાપડ નું શાક ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

નવાબી પનીર નું શાક બનાવવાની રીત | Navabi paneer nu shaak banavani rit | Navabi paneer nu shaakrecipe in gujarati

ચણા ની દાળ અને કોબી નું શાક બનાવવાની રીત | Chana ni daal ane kobi nu shaak banavani rit

દહીં ભીંડા નું શાક બનાવવાની રીત | bhinda nu dahi valu shaak

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | ghau na lot na gulab jamun banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે એકદમ સોફ્ટ ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત – Ghau na lot na gulab jamun banavani rit recipe શીખીશું, If you like the recipe do subscribe bharatzkitchen HINDI  YouTube channel on YouTube , આજે આપણે મેંદો કે માવા વગર મિલ્ક પાવડર અને ઘઉં ના લોટ થી ગુલાબ જાંબુ બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે. કોઈ પણ ત્યોહાર માં ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ એકવાર જરૂર બનાવજો. તો ચાલો આજે આપણે ઘરે Ghau na lot na gulab jamun banavani rit recipe શીખીએ.

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી

  • મિલ્ક પાવડર 2 કપ
  • ઘઉં નો લોટ ½ કપ
  • બેકિંગ પાવડર ¼ ચમચી
  • ઘી 3 ચમચી
  • નવશેકું દૂધ 1 કપ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ 2 કપ
  • પાણી 2 કપ
  • કેસર ના તાતણા 7-8
  • એલચી પાવડર ¼ ચમચી

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં મિલ્ક પાવડર લ્યો. હવે તેમાં ઘઉં નો લોટ નાખો. ત્યાર બાદ તેમાં બેકિંગ પાવડર અને ઘી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં નવશેકું દૂધ નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. મિશ્રણ અત્યારે થોડું ઢીલું લાગશે પણ તેને થોડી વાર માટે સેટ થવા માટે રાખી દયો જેથી તે સરસ થી ગૂંથેલા લોટ જેવું થઈ જાસે હવે મિશ્રણ સેટ થાય ત્યાં સુધી

ચાસણી બનાવવાની રીત

ચાસણી બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ખાંડ સરસ થી મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવી લ્યો.

ત્યાર બાદ તેમાં કેસર અને એલચી નો પાવડર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી ચાસણી ને સરસ થી ઉકાળી લ્યો. અહી ચાસણી માં તાર ની જરૂર નથી. હવે ગેસ બંધ કરી દયો.

Ghau na lot na gulab jamun banavani rit recipe

હવે ગુલાબ જાંબુ માટેનું મિશ્રણ સરસ થી સેટ થઈ ગયું હસે. હવે તેમાં થી થોડું મિશ્રણ લઈ હાથ થી તેને સરસ થી મસળી ને એક બોલ બનાવી લ્યો. બોલ માં ક્રેક ના રહે તે રીતે સરસ થી બોલ બનાવી લ્યો. આવી રીતે બધા બોલ બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં બનાવી ને રાખેલા ગુલાબ જાંબુ ના બોલ તેમાં નાખો. હવે તેને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા ગુલાબ જાંબુ તળી ને તૈયાર કરી લ્યો.

હવે તળી ને રાખેલા ગુલાબ જાંબુ ને ચાસણી માં નાખો. હવે તેને ત્રીસ મિનિટ સુધી રહવા દયો. હવે તૈયાર છે આપણા ટેસ્ટી ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ. હવે તેને એક કટોરી માં નાખી ને સર્વ કરો અને ટેસ્ટી ગુલાબ જાંબુ ખાવાનો આનંદ માણો.

Gulab jambu Recipe notes

  • ગુલાબ જાંબુ ના બોલ બનાવતા જો તેમાં ક્રેક પડે તો હાથ માં થોડું દૂધ લગાવી મિશ્રણ ને મસળી લ્યો. ત્યાર બાદ તેનો બોલ બનાવી લ્યો.

ghau na lot na gulab jamun banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Ghau na lot na gulab jamun banavani rit recipe

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ - ghau na lot na gulab jamun - ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત - ghau na lot na gulab jamun banavani rit - Ghau na lot na gulab jamun banavani rit recipe

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ | ghau na lot na gulab jamun | ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | ghau na lot na gulab jamun banavani rit | Ghau na lot na gulab jamun banavani rit recipe

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે એકદમસોફ્ટ ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત – Ghauna lot na gulab jamun banavani rit recipe શીખીશું, આજે આપણે મેંદો કે માવા વગર મિલ્ક પાવડર અને ઘઉં ના લોટ થી ગુલાબ જાંબુ બનાવતાશીખીશું. ખૂબ જ ટેસ્ટી બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે.સાથે ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે. કોઈ પણ ત્યોહાર માં ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ એકવાર જરૂર બનાવજો. તો ચાલો આજે આપણે ઘરે Ghau na lot na gulab jamun banavani rit recipe શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ મિલ્ક પાવડર
  • ½ કપ ઘઉં નો લોટ
  • ¼ ચમચી બેકિંગ પાવડર
  • 3 ચમચી ઘી
  • 1 કપ નવશેકું દૂધ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 2 કપ ખાંડ
  • 2 કપ પાણી
  • 7-8 કેસરના તાતણા
  • ¼ ચમચી એલચી પાવડર

Instructions

ઘઉંના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | ghau na lot na gulab jamun banavani rit | Ghau na lot na gulab jamun banavani rit recipe

  • ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલમાં મિલ્ક પાવડર લ્યો. હવે તેમાં ઘઉં નો લોટ નાખો.ત્યાર બાદ તેમાં બેકિંગ પાવડર અને ઘી નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં નવશેકું દૂધ નાખો. અને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. મિશ્રણ અત્યારેથોડું ઢીલું લાગશે પણ તેને થોડી વાર માટે સેટ થવા માટે રાખી દયો જેથી તે સરસ થી ગૂંથેલાલોટ જેવું થઈ જાસે હવે મિશ્રણ સેટ થાય ત્યાં સુધી   .

ચાસણી બનાવવાની રીત

  • ચાસણી બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે ખાંડ સરસ થી મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં કેસર અને એલચી નો પાવડર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી ચાસણી ને સરસ થી ઉકાળી લ્યો. અહી ચાસણી માંતાર ની જરૂર નથી. હવે ગેસ બંધ કરી દયો.

Ghau na lot na gulab jamun banavani rit recipe

  • હવે ગુલાબ જાંબુ માટેનું મિશ્રણ સરસ થી સેટ થઈ ગયું હસે. હવે તેમાં થી થોડું મિશ્રણ લઈ હાથ થી તેને સરસ થી મસળી ને એક બોલ બનાવી લ્યો. બોલ માં ક્રેક ના રહે તે રીતેસરસ થી બોલ બનાવી લ્યો. આવી રીતે બધા બોલ બનાવી ને તૈયાર કરીલ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલેતેમાં બનાવી ને રાખેલા ગુલાબ જાંબુ ના બોલ તેમાં નાખો. હવે તેનેધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યારબાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા ગુલાબ જાંબુ તળીને તૈયાર કરી લ્યો.
  • તળી ને રાખેલા ગુલાબ જાંબુ ને ચાસણી માં નાખો. હવે તેને ત્રીસ મિનિટ સુધી રહવા દયો.હવે તૈયાર છે આપણા ટેસ્ટી ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ. હવે તેને એક કટોરી માં નાખી ને સર્વ કરો અને ટેસ્ટી ગુલાબ જાંબુ ખાવાનો આનંદ માણો.

Gulab jambu Recipe notes

  • ગુલાબ જાંબુ ના બોલ બનાવતા જો તેમાં ક્રેક પડે તો હાથ માં થોડું દૂધ લગાવી મિશ્રણ ને મસળીલ્યો. ત્યાર બાદ તેનોબોલ બનાવી લ્યો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

શ્રાધ્ધ સ્પેશિયલ ખીર બનાવવાની રીત | shradh special kheer banavani rit

સિંધી સેવ માંથી મીઠાઈ બનાવવાની રીત | Sindhi sev mathi mithai banavani rit | Sindhi sev mithai recipe in gujarati

સોજી બેસન ના લાડવા બનાવવાની રીત | Soji besan na ladva banavani rit | Soji besan ladoo recipe in gujarati

કલાકંદ બનાવવાની રીત | kalakand banavani rit | kalakand recipe in gujarati

ઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત | oreo biscuit cake banavani rit | oreo biscuit cake recipe in gujarati

નવાબી પનીર નું શાક બનાવવાની રીત | Navabi paneer nu shaak banavani rit recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે નવાબી પનીર નું શાક બનાવવાની રીત –  Navabi paneer nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Cooking With Annapurna  YouTube channel on YouTube , નામ પ્રમાણે આ શાક ને એકદમ નવાબી રીતે જ બનાવવામાં આવે છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઈ જાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને આ શાક પસંદ આવે છે. તો ચાલો આજે આપણે ઘરે Navabi paneer nu shaak recipe in gujarati શીખીએ.

નવાબી પનીર નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • પનીર 200 ગ્રામ
  • તેજ પત્તા 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • લસણ ની પેસ્ટ 1 ચમચી
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • લીલાં મરચાં ની પેસ્ટ 1 ચમચી
  • ડુંગળી ની પેસ્ટ 2 ચમચી
  • બટર 1 ચમચી
  • મગજતરિ 1 ચમચી
  • ખસ ખસ 1 ચમચી
  • કાજુ 8-10
  • દહી 100 ગ્રામ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • દૂધ ½ કપ
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી
  • સુગર 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2

નવાબી પનીર નું શાક બનાવવાની રીત

નવાબી પનીર નું શાક બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ત્રણ ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે તે જ કઢાઇ માં તેજ પત્તા નાખો. ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં આદુ, લસણ અને લીલાં મરચાં ની પેસ્ટ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી સરસ થી ગોલ્ડન કલર ની થઈ જાય ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ડુંગળી ની પેસ્ટ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં બટર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી ગ્રેવી ને બટર માં સેકી લ્યો.

ત્યારબાદ હવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં મગજતરી, ખસ ખસ અને કાજુ નાખો. હવે તેમાં થોડું પાણી નાખો ત્યાર બાદ તેને  સરસ થી પીસી લ્યો. હવે આ પેસ્ટ ને શાક માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં દહી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં દૂધ નાખો. હવે દૂધ ને શાક માં સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપ ચડવા દયો.

ત્યાર બાદ તેમાં ગરમ મસાલો અને કસૂરી મેથી નાખો. હવે તેમાં લીંબુ નો રસ અને ખાંડ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી એક થી બે મિનિટ સુધી ચડવા દયો.

  તેમાં તળી ને રાખેલા પનીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે ફરી થી શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને એક થી બે મિનિટ સુધી સેકી ને ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું ટેસ્ટી નવાબી પનીર નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ નવાબી પનીર નું શાક ખાવાનો આનંદ માણો.

 Navabi paneer nu shaak banavani rit | recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Annapurna ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 Navabi paneer nu shaak recipe in gujarati

નવાબી પનીર - નવાબી પનીર નું શાક બનાવવાની રીત - Navabi paneer nu shaak - Navabi paneer nu shaak banavani rit - Navabi paneer nu shaak recipe in gujarati

નવાબી પનીર નું શાક | Navabi paneer nu shaak | નવાબી પનીર નું શાક બનાવવાની રીત | Navabi paneer nu shaak banavani rit | Navabi paneer nu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે નવાબીપનીર નુંશાક બનાવવાની રીત-  Navabipaneer nu shaak banavani rit શીખીશું, નામ પ્રમાણે આ શાક ને એકદમ નવાબીરીતે જ બનાવવામાં આવે છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઈ જાયછે. નાના બાળકો હોય કે મોટા દરેક ને આ શાક પસંદ આવે છે.તો ચાલો આજે આપણે ઘરે Navabipaneer nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

નવાબી પનીર નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ પનીર
  • 2-3 તેજપત્તા
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી લસણ ની પેસ્ટ
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • 2 ચમચી ડુંગળીની પેસ્ટ
  • 1 ચમચી બટર
  • 1 ચમચી મગજતરિ
  • 1 ચમચી ખસ ખસ
  • 8-10 કાજુ
  • 100 ગ્રામ દહી
  • મીઠુંસ્વાદ પ્રમાણે
  • ½ કપ દૂધ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસૂરી મેથી
  • 1 ચમચી કસૂરીમેથી
  • 1 ચમચી સુગર
  • 2 ગ્રામ ઝીણા સુધારેલા લીલાં મરચાં

Instructions

નવાબી પનીર નું શાક બનાવવાની રીત | Navabi paneer nu shaak banavani rit | Navabi paneer nu shaak recipe in gujarati

  • નવાબી પનીર નું શાક બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ત્રણ ચમચી જેટલુંતેલ નાખો. હવે તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે તે જ કઢાઇ માં તેજ પત્તા નાખો. ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં આદુ, લસણ અને લીલાં મરચાં ની પેસ્ટ નાખો. હવે ફરી થી તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી સરસ થી ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ડુંગળીની પેસ્ટ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં બટર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થીબે મિનિટ સુધી ગ્રેવી ને બટર માં સેકી લ્યો.
  • ત્યારબાદહવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં મગજતરી, ખસ ખસ અને કાજુ નાખો. હવે તેમાં થોડું પાણી નાખો ત્યાર બાદ તેને  સરસ થી પીસી લ્યો. હવે આ પેસ્ટ ને શાક માં નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • હવેતેમાં દહી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં દૂધ નાખો. હવે દૂધ ને શાક માં સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપ ચડવા દયો.
  • ત્યાર બાદ તેમાં ગરમ મસાલો અને કસૂરી મેથી નાખો. હવે તેમાં લીંબુ નો રસ અને ખાંડ નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી એક થી બેમિનિટ સુધી ચડવા દયો.
  •   તેમાં તળી ને રાખેલા પનીર ના ટુકડાનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવેફરી થી શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને એકથી બે મિનિટ સુધી સેકી ને ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણું ટેસ્ટી નવાબી પનીર નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ નવાબી પનીર નું શાક ખાવાનોઆનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોળાનું રસાવાળું શાક | Choda nu rasavalu shaak | Choda nu rasavalu shaak recipe in gujarati

મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત | methi na rasiya muthiya banavani rit

પાપડી વાલોળ નું શાક બનાવવાની રીત | papdi nu shaak banavani rit | valor papdi nu shaak gujarati recipe

ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત | cheese paneer gotalo banavani rit | cheese paneer ghotala recipe in gujarati

ચોળાનું રસાવાળું શાક | Choda nu rasavalu shaak | Choda nu rasavalu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ચોળા નું રસાવાળુ શાક બનાવવાની રીત – Choda nu rasavalu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Food se Fitness Gujarati YouTube channel on YouTube , આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ફુલકા રોટલી કે પ્લેન ભાત સાથે આ શાક ખાઈ શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને આ શાક ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ચોળાનું રસાવાળું શાક બનાવવાની રીત – Choda nu rasavalu shaak recipe in gujarati શીખીએ.

ચોળાનું રસાવાળું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચોળા 1 કપ
  • ટામેટા 2
  • લસણ ની કડી 5-6
  • લીલું મરચું 1
  • આદુ 1 ઇંચ
  • તેલ 4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • આખા લાલ મરચાં 1
  • તેજ પત્તા 1
  • હિંગ ¼ ચમચી
  • ચણા નો લોટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર 2 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • જીરું પાવડર 1 ચમચી
  • ગરમ પાણી 1 કપ
  • ગરમ મસાલો 1 ચમચી
  • ગોળ 1 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

ચોળા નું રસાવાળુ શાક બનાવવાની રીત | ચોળાનું રસાવાળું શાક બનાવવાની રીત

ચોળાનું રસાવાળું શાક બનાવવા માટે સૌથી પહેલા ચોળા ને એક બાઉલ માં લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ચાર થી પાંચ કલાક માટે પલાળવા માટે રાખી દયો.

હવે ચાર થી પાંચ કલાક પછી ચોળા સરસ થી પલળી ગયા હશે. હવે તેને એક કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.ત્યાર બાદ કુકર બંધ કરી ગેસ ઉપર મૂકી દયો. હવે ચાર થી પાંચ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

કુકર ઠંડું થાય ત્યારે તેમાંથી ચોળા ને કાઢી ને ઠંડા થવા માટે રાખી દયો.

હવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટામેટા ના ટુકડા, આદુ, લસણ અને લીલું મરચું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ, જીરું, આખા લાલ મરચાં અને તેજ પત્તા નાખો. હવે તેમાં હિંગ નાખો. ત્યાર બાદ તેમાં ચણા નો લોટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચણા નો લોટ ગુલાબી કલર નો થાય ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને પણ સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં પીસી ને રાખેલી ટામેટા ની પ્યુરી નાખો. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સરસ થી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી મસાલા ને સરસ થી સેકી લ્યો.

  તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફી ને રાખેલા ચોળા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઘીમાં તાપે  ઢાંકી ને પાંચ મિનિટ સુધી ચડવા દયો.

ત્યાર બાદ તેમાં ગરમ મસાલો, ગોળ અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને  એક થી બે મિનિટ સુધી ઉકાળી લ્યો. ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું ટેસ્ટી ચોળા નુ રસાવાળુ શાક. હવે તેને ફૂલકા રોટલી કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચોળા નું શાક ખાવાનો આનંદ માણો.

Choda nu rasavalu shaak recipe in gujarati notes

  • શાક નો રસો તમે તમારા હિસાબ થી ઘાટો કે પાતળો રાખી શકો છો.

Choda nu rasavalu shaak banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Choda nu rasavalu shaak recipe in gujarati

ચોળાનું રસાવાળું શાક - Choda nu rasavalu shaak - ચોળા નું રસાવાળુ શાક બનાવવાની રીત - Choda nu rasavalu shaak banavani rit - Choda nu rasavalu shaak recipe in gujarati - ચોળાનું રસાવાળું શાક બનાવવાની રીત

ચોળાનું રસાવાળું શાક | Choda nu rasavalu shaak | ચોળા નું રસાવાળુ શાક બનાવવાની રીત | Choda nu rasavalu shaak banavani rit | Choda nu rasavalu shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ચોળાનું રસાવાળુ શાક બનાવવાની રીત – Choda nu rasavalu shaak banavani rit શીખીશું, આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ફુલકા રોટલી કે પ્લેન ભાત સાથે આ શાક ખાઈ શકાય છે. નાનાબાળકો હોય કે મોટા દરેક ને આ શાક ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરેચોળાનુંરસાવાળું શાક બનાવવાની રીત – Chodanu rasavalu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ચોળાનું રસાવાળું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • ચોળા 1 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ટામેટા 2
  • લસણની કડી 5-6
  • આદુ 1 ઇંચ
  • તેલ 4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • આખા લાલ મરચાં 1
  • તેજપત્તા 1
  • હિંગ ¼ ચમચી
  • ચણાનો લોટ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર 2 ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • જીરું પાવડર 1 ચમચી
  • ગરમ પાણી 1 કપ
  • ગરમ મસાલો 1 ચમચી
  • ગોળ 1 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • ઝીણાસુધારેલા લીલાં ધાણા 2 ચમચી

Instructions

ચોળા નું રસાવાળુ શાક બનાવવાની રીત | Choda nu rasavalu shaak banavani rit | Choda nu rasavalu shaak recipe in gujarati

  • ચોળા નું રસાવાળું શાક બનાવવા માટે સૌથી પહેલા ચોળા ને એકબાઉલ માં લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ચારથી પાંચ કલાક માટે પલાળવા માટે રાખી દયો.
  • હવે ચાર થી પાંચ કલાક પછી ચોળા સરસ થી પલળી ગયા હશે. હવે તેને એક કુકર માં નાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં સ્વાદપ્રમાણે મીઠું નાખો.ત્યાર બાદ કુકર બંધ કરી ગેસ ઉપર મૂકી દયો.હવે ચાર થી પાંચ સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસબંધ કરી દયો.
  • કુકર ઠંડું થાય ત્યારે તેમાંથી ચોળા ને કાઢી ને ઠંડા થવા માટે રાખી દયો.
  • હવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટામેટા ના ટુકડા, આદુ, લસણ અને લીલું મરચું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,જીરું, આખા લાલ મરચાં અને તેજ પત્તા નાખો.હવે તેમાં હિંગ નાખો. ત્યાર બાદ તેમાં ચણા નો લોટનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચણા નો લોટ ગુલાબી કલર નો થાય ત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને પણ સરસ થી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં પીસીને રાખેલી ટામેટા ની પ્યુરી નાખો. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેગ્રેવી માંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને સરસ થી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં હળદર, લાલ મરચું પાવડર, ધાણા પાવડર અને જીરું પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેએક થી બે મિનિટ સુધી મસાલા ને સરસ થી સેકી લ્યો.
  •   તેમાં એક કપ જેટલું ગરમ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં બાફી ને રાખેલા ચોળા નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને ઘીમાં તાપે  ઢાંકીને પાંચ મિનિટ સુધી ચડવા દયો.
  • હવે તૈયાર છે આપણું ટેસ્ટી ચોળા નુ રસાવાળુ શાક. હવે તેને ફૂલકા રોટલી કે ભાત સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચોળા નું શાક ખાવાનોઆનંદ માણો.

Choda nu rasavalu shaak recipe ingujarati notes

  • શાક નો રસો તમે તમારા હિસાબ થી ઘાટો કે પાતળો રાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પનીર અફઘાની બનાવવાની રીત | paneer afghani banavani rit | paneer afghani recipe in gujarati

સાંગડી મરચા બનાવવાની રીત | Sangdi marcha banavani rit

મેથી બટાકા નું શાક બનાવવાની રીત | methi batata nu shaak banavani rit | methi batata nu shaak recipe in gujaarti

ગુવાર બટેટા નું શાક બનાવવાની રીત | guvar batata nu shaak banavani rit | guvar batata nu shaak recipe in gujarati

સેવૈયા ઉપમા બનાવવાની રીત | Seviyan Upma banavani rit | Seviyan Upma recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સેવૈયા ઉપમા બનાવવાની રીત – Seviyan Upma banavani rit શીખીશું. જે સેવૈયા થી આપણે મીઠી સેવ બનાવતા હોઈએ છીએ, If you like the recipe do subscribe Aarti Madan YouTube channel on YouTube , તે જ સેવ થી આજે આપણે ટેસ્ટી ઉપમા બનાવતા શીખીશું. સવાર ના કે સાંજે ના નાસ્તા માં તમે સેવૈયા ઉપમા બનાવીને ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી પણ છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Seviyan Upma recipe in gujarati શીખીએ.

સેવૈયા ઉપમા બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 2 ચમચી
  • સેવૈયા 2 કપ
  • જીરું 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • ફોલેલા દારિયા ની દાળ 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
  • કાજુ 3-4
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સુધારેલા ગાજર 1
  • ફ્રેશ વટાણા ½ કપ
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
  • પાણી 3.5 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • મરી પાવડર ¼ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી

સેવૈયા ઉપમા બનાવવાની રીત

સેવૈયા ઉપમા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સેવ નાખો. હવે તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે તે જ કઢાઇ માં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અડદ દાળ, ફોલેલા દારિયા ની દાળ અને રાઈ નાંખો. હવે તેમાં કાજુ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ગાજર ના ટુકડા, વટાણા, ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે તેમાં પાણી નાખો. ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે પાણી ને સરસ થી ઉકાળી લ્યો.

ત્યારબાદ તેમાં સેકી ને રાખેલી સેવૈયા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા અને અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણો સેવૈયા ઉપમા. હવે તેને એક પ્લેટ માં નાખો. અને ચાય સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી સેવૈયા ઉપમા ખાવાનો આનંદ માણો.

Seviyan Upma recipe in gujarati notes

  • ઉપમા માં તમે મકાઈ ના દાણા અને બિંસ પણ નાખી શકો છો.

Seviyan Upma banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti Madan ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Seviyan Upma recipe in gujarati

સેવૈયા ઉપમા બનાવવાની રીત - Seviyan Upma banavani rit - Seviyan Upma recipe in gujarati

સેવૈયા ઉપમા બનાવવાની રીત | Seviyan Upma banavani rit | Seviyan Upma recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સેવૈયા ઉપમા બનાવવાની રીત – Seviyan Upma banavani rit શીખીશું. જે સેવૈયા થી આપણે મીઠીસેવ બનાવતા હોઈએ છીએ, તે જ સેવ થી આજે આપણે ટેસ્ટી ઉપમા બનાવતાશીખીશું. સવાર ના કે સાંજે ના નાસ્તા માં તમે સેવૈયા ઉપમા બનાવીનેખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે સાથે હેલ્થી પણ છે અને બનાવવુંપણ ખૂબ જ સરળ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે.તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Seviyan Upma recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સેવૈયા ઉપમા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 2 કપ સેવૈયા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી અડદ દાળ
  • 1 ચમચી ફોલેલા દારિયા ની દાળ
  • 1 ચમચી રાઈ
  • 1 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 3-4 કાજુ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સુધારેલા ગાજર
  • ½ કપ ફ્રેશ વટાણા
  • ½ કપ ઝીણા સુધારેલા કેપ્સીકમ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 3.5 કપ પાણી
  • ¼ ચમચી મરી પાવડર
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 ચમચી લીંબુ નો રસ

Instructions

સેવૈયા ઉપમા બનાવવાની રીત | Seviyan Upma banavani rit | Seviyan Upma recipe in gujarati

  • સેવૈયા ઉપમા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં સેવ નાખો. હવે તેને ધીમા તાપે ચાર થી પાંચ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે તે જ કઢાઇ માં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અડદ દાળ, ફોલેલા દારિયા ની દાળ અને રાઈ નાંખો. હવે તેમાં કાજુનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ગાજર ના ટુકડા, વટાણા, ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે તેમાં પાણી નાખો. ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણેમીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે પાણી ને સરસ થી ઉકાળી લ્યો.
  • ત્યારબાદ તેમાં સેકી ને રાખેલી સેવૈયા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને ત્રણ થી ચાર મિનિટ સુધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા અને અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણો સેવૈયા ઉપમા. હવે તેને એક પ્લેટ માં નાખો. અને ચાય સાથે સર્વ કરો અનેગરમા ગરમ ટેસ્ટી સેવૈયા ઉપમા ખાવાનો આનંદ માણો.

Seviyan Upma recipe in gujarati notes

  • ઉપમા માં તમે મકાઈ ના દાણા અને બિંસ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રાઇસ પેનકેક બનાવવાની રીત | Rice Pancake banavani rit | Rice Pancake Recipe in gujarati

અડવી ફ્રાય બનાવવાની રીત | Advi fry banavani rit | Advi fry recipe in gujarati

રાઈસ પોટેટો ઉત્તપમ બનાવવાની રીત | Rice potato uttapam banavani rit

પાનકી બનાવવાની રીત | panki banavani rit | panki recipe in gujarati

રાઇસ પેનકેક બનાવવાની રીત | Rice Pancake banavani rit | Rice Pancake Recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાઇસ પેનકેક બનાવવાની રીત – Rice Pancake banavani rit શીખીશું. સવાર ના નાસ્તા માં કંઇક ચટપટું કે ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે એકવાર રાઈસ પેનકેક જરૂર બનાવો. If you like the recipe do subscribe  Ajay Chopra YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. ઉતપાં ની જેમ જ રાઈસ પેનકેક બનાવવામાં આવે છે. અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે Rice Pancake Recipe in gujarati શીખીએ.

રાઇસ પેનકેક બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા 1 કપ
  • લીલાં મરચાં 2
  • આદુ 1 ઇંચ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • બાફેલા બટેટા 2
  • સોજી 2 ચમચી
  • ઇનો 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • ગ્રેટ કરેલા ગાજર ½ કપ
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • તલ

રાઇસ પેનકેક બનાવવાની રીત

રાઈસ પેનકેક બનાવવા માટે સૌથી પહેલાં રાતે ચોખા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી પલાળવા માટે રાખી દયો.

હવે સવારે ચોખા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં લીલાં મરચાં, આદુ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં થોડું પાણી નાખી સરસ થી પીસી લ્યો. હવે તેમાં બાફેલા બટાટા નાખો. હવે તેને ફરી થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.

હવે તેમાં સોજી અને ઇનો નાખો. હવે મિશ્રણ ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ગ્રેટ કરેલું ગાજર, ઝીણું સુધારેલું કેપ્સીકમ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં થોડા તલ છાંટો. હવે તેની ઉપર મિશ્રણ નાખી સરસ થી ફેલાવી ને રાઉન્ડ બનાવી દયો. હવે તેની ઉપર ફરી થી થોડા તલ છાંટો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.

હવે બે થી ત્રણ મિનિટ બાદ પેનકેક ને તવીઠા ની મદદ થી ઉથલાવી લ્યો. હવે ફરી થી તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પેનકેક બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી રાઈસ પેનકેક. હવે તેને નારિયલ ની ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ રાઈસ પેનકેક ખાવાનો આનંદ માણો.

Rice Pancake Recipe in gujarati notes

  • બાફેલા બટેટા ઠંડા થઇ જાય ત્યાર બાદ જ તેને મિશ્રણ માં નાખી ને પીસવા.
  • લાલ અને પીળા કેપ્સીકમ પણતમે મિશ્રણ માં નાખી શકો છો.

Rice Pancake banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ajay Chopra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Rice Pancake Recipe in gujarati

રાઇસ પેનકેક - રાઇસ પેનકેક બનાવવાની રીત - Rice Pancake banavani rit - Rice Pancake Recipe in gujarati

રાઇસ પેનકેક બનાવવાની રીત | Rice Pancake banavani rit | Rice Pancake Recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાઇસ પેનકેક બનાવવાની રીત -Rice Pancake banavani rit શીખીશું. સવાર ના નાસ્તા માં કંઇક ચટપટું કે ટેસ્ટી ખાવાનું મન થાય ત્યારે એકવાર રાઈસપેનકેક જરૂર બનાવો. ખૂબ જ ટેસ્ટી લાગે છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાયછે. ઉતપાં ની જેમ જ રાઈસ પેનકેક બનાવવામાં આવે છે. અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે.તો ચાલો આજે આપણે ઘરે Rice Pancake Recipe in gujarati શીખીએ.
5 from 4 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

રાઇસ પેનકેક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખા
  • 2 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 2 બાફેલા બટેટા
  • 2 ચમચી સોજી
  • 1 ચમચી ઇનો
  • ½ કપ ઝીણીસુધારેલી ડુંગળી
  • ½ કપ ગ્રેટકરેલા ગાજર
  • ½ કપ ઝીણા સુધારેલા કેપ્સીકમ
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • તલ

Instructions

રાઇસ પેનકેક બનાવવાની રીત | Rice Pancake banavani rit | Rice Pancake Recipe in gujarati

  • રાઈસ પેનકેક બનાવવા માટે સૌથી પહેલાં રાતે ચોખા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી પલાળવા માટે રાખી દયો.
  • હવે સવારે ચોખા માંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં લીલાં મરચાં,આદુ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેમાં થોડુંપાણી નાખી સરસ થી પીસી લ્યો. હવે તેમાં બાફેલા બટાટા નાખો.હવે તેને ફરી થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માંકાઢી લ્યો.
  • હવે તેમાં સોજી અને ઇનો નાખો. હવે મિશ્રણ ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યારબાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ગ્રેટ કરેલું ગાજર, ઝીણું સુધારેલું કેપ્સીકમ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં અડધી ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં થોડાતલ છાંટો. હવે તેની ઉપર મિશ્રણ નાખી સરસ થી ફેલાવી ને રાઉન્ડબનાવી દયો. હવે તેની ઉપર ફરી થી થોડા તલ છાંટો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો.
  • હવે બે થી ત્રણ મિનિટ બાદ પેનકેક ને તવીઠા ની મદદ થી ઉથલાવી લ્યો. હવે ફરી થી તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બધા પેનકેક બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે તૈયાર છે આપણા ટેસ્ટી રાઈસ પેનકેક. હવે તેને નારિયલ ની ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ રાઈસ પેનકેક ખાવાનો આનંદ માણો.

Rice Pancake Recipe in gujarati notes

  • બાફેલા બટેટા ઠંડા થઇ જાય ત્યાર બાદ જ તેને મિશ્રણ માં નાખી ને પીસવા.
  • લાલ અને પીળા કેપ્સીકમ પણતમે મિશ્રણ માં નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દૂધી નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Dudhi no testi nasto banavani rit

પકોડા પ્લેટર બનાવવાની રીત | pakoda platter banavani rit | pakoda platter recipe in gujarati

આલુ ભુજીયા સેવ બનાવવાની રીત | aloo bhujia sev recipe in gujarati

શાહી રજવાડી ચાય બનાવવાની રીત | Shahi Rajwadi Chai banavani rit  | Shahi Rajwadi Chai recipe in gujarati

 જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાજસ્થાની શાહી રજવાડી ચાય બનાવવાની રીત – Shahi Rajwadi Chai banavani rit શીખીશું, If you like the recipe do subscribe The Cooking Fellows  YouTube channel on YouTube , ઠંડી નો સમય હોય અને મસાલા વાળી ચાય મળી જાય તો આપણી એનર્જી ડબલ થઇ જાય. આજે આપણે એવી જ એનર્જી થી ભરપુર શાહી મસાલા વાળી રજવાડી ચાય બનાવતા શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવી પણ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે Shahi Rajwadi Chai recipe in gujarati શીખીએ.

શાહી રજવાડી ચાય બનાવવા જરૂરી સામગ્રી

  • લવિંગ 2
  • એલચી 5-6
  • તજ 2 ઇંચ
  • મરી 7-8
  • વરિયાળી 1 ચમચી
  • આદુ પાવડર 1 ચમચી
  • જાયફર
  • કેસર ના તાતણા 10-12
  • ખાંડ ¼ કપ
  • પાણી ½ કપ
  • દૂધ 5 કપ
  • ચાય પત્તી 2 ચમચી

શાહી રજવાડી ચાય બનાવવાની રીત

શાહી રજવાડી ચાય બનાવવા માટે સૌથી પેહલા તેમાં નાખવા માટે મસાલો બનાવી લેશું.

મસાલો બનાવવા માટે સૌથી પેહલા એક ખાંડણી ધસ્તો લઈ લેશું. હવે તેમાં લવિંગ, મરી, એલચી, તજ અને વરિયાળી નાખો. હવે તેને રફલિ કૂટી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણો ચાય નો મસાલો.

સુગર કેરેમલ બનાવવાની રીત

સુગર કેરેમલ  બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેને ધીમા તાપે હલાવ્યા વગર મેલ્ટ થવા દયો. ખાંડ જ્યારે મેલ્ટ થઈ જાય ત્યારે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણું સુગર કેરેમલ

શાહી રજવાડી ચાય બનાવવાની રીત

શાહી રજવાડી ચાય બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી એક વાર ઉકાળી લ્યો.

હવે દૂધ માં કેસર અને આદુ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ચાય પત્તી નાખો. હવે ચાય ને  ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધી ઉકાળી લ્યો.

ત્યાર બાદ તેમાં બનાવી ને રાખેલું સુગર કેરેમલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મસાલો બનાવી ને રાખ્યો હતો તે નાખો. હવે તેમાં જાયફર ને ગ્રેટ કરીને થોડું નાખો. હવે ચાય ને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણી શાહી રજવાડી ચાય. હવે તેને કુલ્હડ માં ગારી લ્યો. હવે તેની ઉપર બે ત્રણ કેસર ના તાતણા નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ શાહી રજવાડી ચાય પીવાનો આનંદ માણો.

Shahi Rajwadi Chai recipe in gujarati notes

  • આદુ પાવડર ની જગ્યા એ તમે ફ્રેશ આદુ પણ લઈ શકો છો.

Shahi Rajwadi Chai banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Shahi Rajwadi Chai recipe in gujarati

શાહી રજવાડી ચાય - શાહી રજવાડી ચાય બનાવવાની રીત - Shahi Rajwadi Chai banavani rit - Shahi Rajwadi Chai recipe in gujarati

શાહી રજવાડી ચાય | Shahi Rajwadi Chai banavani rit | Shahi Rajwadi Chai recipe in gujarati | શાહી રજવાડી ચાય બનાવવાની રીત

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરેરાજસ્થાની શાહી રજવાડી ચાય બનાવવાની રીત – Shahi Rajwadi Chai banavani rit શીખીશું,ઠંડી નો સમય હોય અને મસાલા વાળી ચાય મળી જાય તો આપણી એનર્જી ડબલ થઇ જાય.આજે આપણે એવી જ એનર્જી થી ભરપુર શાહી મસાલા વાળી રજવાડી ચાય બનાવતા શીખીશું.ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવી પણ સરળ છે. તોચાલો આજે આપણે ઘરે ShahiRajwadi Chai recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

શાહી રજવાડી ચાય બનાવવા જરૂરી સામગ્રી

  • 2 લવિંગ
  • 5-6 એલચી
  • 2 ઇંચ તજ
  • 7-8 મરી
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી આદુ પાવડર
  • જાયફર
  • 10-12 કેસરના તાતણા
  • ¼ કપ ખાંડ
  • ½ કપ પાણી
  • 5 કપ દૂધ
  • 2 ચમચી ચાય પત્તી

Instructions

શાહી રજવાડી ચાય બનાવવાની રીત | Shahi Rajwadi Chai banavani rit | Shahi Rajwadi Chai recipe in gujarati

  • શાહી રજવાડી ચાય બનાવવા માટે સૌથી પેહલા તેમાં નાખવા માટે મસાલો બનાવી લેશું.
  • મસાલો બનાવવા માટે સૌથી પેહલા એક ખાંડણી ધસ્તો લઈ લેશું. હવે તેમાં લવિંગ, મરી, એલચી, તજ અને વરિયાળી નાખો.હવે તેને રફલિ કૂટી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલમાં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણો ચાય નો મસાલો.

સુગર કેરેમલ બનાવવાની રીત

  • સુગર કેરેમલ  બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એકકઢાઇ મૂકો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેનેધીમા તાપે હલાવ્યા વગર મેલ્ટ થવા દયો. ખાંડ જ્યારે મેલ્ટ થઈ જાયત્યારે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધકરી દયો. હવે તૈયાર છે આપણું સુગર કેરેમલ

શાહી રજવાડી ચાય બનાવવાની રીત

  • શાહી રજવાડી ચાય બનાવવા માટે સૌથી પેહલા ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં પાણી નાખો .હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી એક વાર ઉકાળીલ્યો.
  • હવે દૂધ માં કેસર અને આદુ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંચાય પત્તી નાખો. હવે ચાય ને  ધીમા તાપે બે થી ત્રણ મિનિટ સુધીઉકાળી લ્યો.
  • ત્યારબાદ તેમાં બનાવી ને રાખેલું સુગર કેરેમલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં મસાલો બનાવી ને રાખ્યો હતો તે નાખો. હવે તેમાં જાયફર ને ગ્રેટ કરીને થોડું નાખો. હવે ચાયને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસબંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણી શાહી રજવાડી ચાય. હવે તેને કુલ્હડ માં ગારી લ્યો. હવે તેની ઉપર બે ત્રણ કેસર ના તાતણા નાખો. હવે તેને સર્વ કરો અને ગરમા ગરમ શાહી રજવાડીચાય પીવાનો આનંદ માણો.

Shahi Rajwadi Chai recipe in gujarati notes

  • આદુ પાવડર ની જગ્યા એ તમે ફ્રેશ આદુ પણ લઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મખાનિયા લસ્સી બનાવવાની રીત | Makhaniya Lassi banavani rit | Makhaniya Lassi recipe in gujarati

જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit | jamfal no juice recipe gujarati

બાસુંદી પ્રિમિક્સ બનાવવાની રીત | Basundi premix banavani rit | Basundi premix recipe in gujarati

લસ્સી બનાવવાની રીત | lassi banavani rit | lassi recipe in gujarati