Home Blog Page 34

ઝુનકા બનાવવાની રીત | Zunka banavani rit | Zunka recipe in gujarati

આજે આપણે ઘરે મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ચટપટી વાનગી ઝુનકા બનાવવાની રીત – Zunka banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, If you like the recipe do subscribe Saoji Special YouTube channel on YouTube , ઝુનકા ને તમે રોટલી સાથે ખાઈ શકો છો. સાથે ઝુનકા લાંબા સમય સુધી ખરાબ નથી થતું માટે તમે ક્યાંય ફરવા જાવ છો તો સાથે સફર માં બનાવી ને લઈ જઈ શકો છો. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Zunka recipe in gujarati શીખીએ.

ઝુનકા બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 4 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • લીમડા ના પાન 8-10
  • હિંગ ¼ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 3
  • લાલ મરચું પાવડર 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • કસૂરી મેથી 1 ચમચી
  • ઝીણા સુધારેલા ટામેટા 2
  • બેસન 1 કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

Zunka banavani rit

મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ઝુનકા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં જીરું નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં લીમડા ના પાન અને હિંગ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં લાલ મરચું પાવડર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને કસૂરી મેથી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ટામેટા સરસ થી ચડી જય ત્યાં સુધી તેને સરસ થી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ ઢાંકણ હટાવી હાથ થી બે થી ત્રણ ચમચી જેટલું પાણી છાંટો. હવે ફરી થી શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી તેને ઢાંકી ને બે મિનિટ સુધી ચડવા દયો.

આવી રીતે ત્રણ થી ચાર વાર શાક માં પાણી છાંટી તેને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકી ને ચડાવી લ્યો. જેથી બેસન સરસ થી ચડી જાય. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ઝુનકા. હવે તેને રોટલી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ઝુનકા ખાવાનો આનંદ માણો.

ઝુનકા બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Saoji Special

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Saoji Special ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Zunka recipe in gujarati

ઝુનકા બનાવવાની રીત - Zunka banavani rit - Zunka recipe in gujarati

ઝુનકા બનાવવાની રીત | Zunka banavani rit | Zunka recipe in gujarati

આપણે ઘરે મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ચટપટી વાનગી ઝુનકા બનાવવાનીરીત – Zunka banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, ઝુનકાને તમે રોટલી સાથે ખાઈ શકો છો. સાથે ઝુનકા લાંબા સમય સુધી ખરાબ નથી થતુંમાટે તમે ક્યાંય ફરવા જાવ છો તો સાથે સફર માં બનાવી ને લઈ જઈ શકો છો. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Zunka recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ઝુનકા બનાવવાજરૂરી સામગ્રી

  • 4 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 8-10 લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ ચમચી
  • 3 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 2 ચમચી લાલ મરચું પાવડર
  • ¼ ચમચી હળદર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી કસૂરી મેથી
  • 2 ઝીણા સુધારેલા ટામેટા
  • 1 કપ બેસન
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions

ઝુનકા બનાવવાની રીત | Zunka banavani rit | Zunka recipe in gujarati

  • મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ઝુનકા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં જીરુંનાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં લીમડા ના પાન અને હિંગ નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી ને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું અને કસૂરી મેથી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ટામેટા સરસ થી ચડી જય ત્યાં સુધી તેને સરસ થી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકીને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ ઢાંકણ હટાવી હાથથી બે થી ત્રણ ચમચી જેટલું પાણી છાંટો. હવે ફરી થી શાક ને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી તેને ઢાંકી ને બે મિનિટસુધી ચડવા દયો.
  • આવી રીતે ત્રણ થી ચાર વાર શાક માં પાણી છાંટી તેને બે થી ત્રણ મિનિટ સુધી ઢાંકી ને ચડાવી લ્યો. જેથી બેસન સરસથી ચડી જાય. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણું મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ઝુનકા. હવે તેને રોટલી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી મહારાષ્ટ્રીયન સ્પેશિયલ ઝુનકા ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત | Lasan vari dahi ni chatni banavani rit

પંડોલી બનાવવાની રીત | pandoli banavani rit | Pandoli Recipe in gujarati

પાલક મેથી નું શાક બનાવવાની રીત | palak methi nu shaak recipe in gujarati

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak banavani rit | akhi dungri nu shaak recipe in gujarati

લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત | Lasan vari dahi ni chatni banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે વઘાર કરી ને લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત – Lasan vari dahi ni chatni banavani rit શીખીશું, If you like the recipe do subscribe sanwari Homie food  YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. રોટલી, પરાઠા કે ચાય સાથે ખાઈ શકાય છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી અને ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Lasan vari dahi ni chatni recipe in gujarati શીખીએ.

ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • આખા લાલ મરચાં 10-12
  • લસણ ની કડી 5-6
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • દહી 1 કપ
  • તેલ 2 ચમચી
  • જીરું ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 1 ચમચી

લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત

લસણ વારી દહી ની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં આખા લાલ મરચાં લઈ લ્યો. હવે તેમાં ગરમ પાણી નાખો. હવે તેને ઢાંકી ને આઠ થી દસ મિનિટ સુધી સાઇડ પર રાખી દયો.

આઠ થી દસ મિનિટ પછી લાલ માર્ચ સોફ્ટ થઈ ગયા હસે. હવે તેને એક મિક્સર જાર માં નાખો. હવે તેમાં લસણ ની કડી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેમાં દહી નાખી. હવે તેને ફરી થી એક વાર પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં પીસી ને રાખેલી ચટણી નાખો. હવે તેને ત્રણ થી ચાર મિનિટ સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણી લસણ વારી દહી ની ચટણી. હવે તેને રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરો અને ટેસ્ટી લસણ વારી દહી ની ચટણી ખાવાનો આનંદ માણો.

Lasan vari dahi ni chatni banavani rit | Recipe Video

Video Credit : Youtube/ sanwari Homie food

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર sanwari Homie food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Lasan vari dahi ni chatni recipe in gujarati

લસણ વારી દહી ની ચટણી - લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત - Lasan vari dahi ni chatni banavani rit - Lasan vari dahi ni chatni recipe in gujarati

લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત | Lasan vari dahi ni chatni banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે વઘારકરી ને લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત – Lasan vari dahi ni chatni banavani rit શીખીશું, If you like the recipe do subscribe sanwari Homie food  YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. રોટલી, પરાઠા કે ચાય સાથે ખાઈ શકાય છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી અને ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઈ જાય છે.તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Lasan varidahi ni chatni recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 10-12 આખા લાલ મરચાં
  • 5-6 લસણ ની કડી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 કપ દહી
  • 2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions

લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત | Lasan vari dahi ni chatnibanavani rit | Lasan vari dahi ni chatni recipe in gujarati

  • લસણ વારી દહી ની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં આખા લાલ મરચાં લઈ લ્યો. હવે તેમાં ગરમ પાણી નાખો.હવે તેને ઢાંકી ને આઠ થી દસ મિનિટ સુધી સાઇડ પર રાખી દયો.
  • આઠ થી દસ મિનિટ પછી લાલ માર્ચ સોફ્ટ થઈ ગયા હસે. હવે તેને એક મિક્સર જાર માં નાખો. હવે તેમાં લસણ ની કડીઅને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.હવે તેમાં દહી નાખી. હવે તેને ફરી થી એક વાર પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો.હવે તેમાં પીસી ને રાખેલી ચટણી નાખો. હવે તેનેત્રણ થી ચાર મિનિટ સુધી તેલ છૂટું પડે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવેફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરીદયો.
  • તૈયાર છે આપણી લસણ વારી દહી ની ચટણી. હવે તેને રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરો અને ટેસ્ટી લસણ વારી દહી ની ચટણી ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રાજસ્થાની સ્ટાઈલ માં પાપડ નું શાક | rajsthani style papad nu shaak banavani rit

કાચા કેળાનું શાક બનાવવાની રીત | kacha kela nu shaak banavani rit | kacha kela nu shaak recipe in gujarati

કોબીજ બટાકા વટાણા નું શાક | pan kobi batata nu shaak banavani rit | kobi batata vatana nu shaak banavani rit

શાહી ટૂકડા બનાવવાની રીત | Shaahi tukda banavani rit

આજે આપણે ઘરે શાહી ટૂકડા બનાવવાની રીત – Shaahi tukda banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, If you like the recipe do subscribe  Kanak’s Kitchen Hindi YouTube channel on YouTube , નામ પ્રમાણે એકદમ શાહી રીતે તેને બનાવામાં આવે છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે મીઠાઈ Shaahi tukda recipe in gujarati શીખીએ.

Shaahi tukda banava jaruri samgri

  • બ્રેડ 8
  • ચાસણી બનાવવા માટેની સામગ્રી
  • ખાંડ ½ કપ
  • પાણી ½ કપ
  • એલચી 2
  • રોઝ વોટર
  • કેસર

મલાઈ બનાવવા માટેની સામગ્રી

  • દૂધ 2 કપ
  • ખાંડ ¼ કપ
  • મિલ્ક પાવડર ¼ કપ
  • કોર્ન ફ્લોર 1 ચમચી
  • પિસ્તા ની કતરણ
  • બદામ ની કતરણ
  • ઘી

Shaahi tukda banavani rit

શાહી ટુકડા બનાવવા માટે સૌથી પહેલાં બ્રેડ લઈ લ્યો. હવે તેની કોર્નર વારો જે ભાગ છે તેને ચાકુ ની મદદ થી કટ કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો અને બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં બ્રેડ નાખો. હવે તેને ઘીમાં તાપે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી બ્રેડ તળી ને તૈયાર કરી લ્યો.

ચાસણી બનાવવાની રીત

ચાસણી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો. ત્યાર બાદ તેમાં બે એલચી ને કૂટી ને તેમાં નાખો.

હવે તેમાં એક ચમચી જેટલું રોઝ વોટર અને કેસર નો કલર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી ચાસણી ને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અહીંયા ચાસણી માં કોઈ તાર ની જરૂર નથી. ગુલાબ જાંબુ ની ચાસણી જેવી રાખવી.

મલાઈ બનાવવાની રીત

મલાઈ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો. હવે તેમાં ખાંડ નાખો. હવે તેમાં કેસર અને એલચી પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે એક બાઉલમાં મિલ્ક પાવડર અને કોર્ન ફ્લોર નાખો. હવે તેમાં થોડું થોડું કરીને દૂધ નાખતા જાવ અને એક મિશ્રણ તૈયાર કરી લ્યો.

હવે આ મિશ્રણ ને ઉકળતા દૂધમાં નાખતા જાવ અને હલાવતા જાવ. હવે દૂધ સરસ થી ઘાટું મલાઈ જેવું બની જાય ત્યાં સુધી તેને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે તૈયાર છે આપણી મલાઈ.

શાહી ટુકડા બનાવવાની રીત

શાહી ટુકડા બનાવવા માટે સૌથી પહેલાં તળી ને રાખેલી બ્રેડ લ્યો. હવે તેને નવસેકી ચાસણી માં બને તરફ પાંચ પાંચ સેકન્ડ દુબાવી ને કાઢી લ્યો.

હવે તેને ચોરસ પ્લેટ માં ડબલ લેયર માં ગોઠવી લ્યો. હવે તેની ઉપર બચી ગયેલ ચાસણી ચમચી ની મદદ થી નાખો. હવે તેની ઉપર બનાવી ને રાખેલી મલાઈ નાખો. સરસ થી બ્રેડ ને કવર કરી ને પૂરી મલાઈ તેમાં નાખી દયો.

ત્યાર બાદ તેની ઉપર પિસ્તા અને બદામ ની કતરણ નાખો. હવે તેને ફ્રીઝ માં એક થી બે કલાક માટે સેટ થવા માટે રાખી દયો.

હવે તૈયાર છે આપણી શાહી ટુકડા મીઠાઈ. હવે તેની ઉપર ચમચી ની મદદ થી ઘી નાખો. હવે એક પ્લેટ માં તેના પીસ કાઢી ને નાખો. અને સર્વ કરો. હવે શાહી ટુકડા મીઠાઈ ખાવાનો આનંદ માણો.

Sahi tukda recipe notes

  • શાહી ટુકડા મીઠાઈ ને ફ્રીઝ માં રાખ્યા વગર ગરમ પણ ખાઈ શકાય છે.
  • બ્રેડ ની દરેક લેયર પર મલાઈ નાખી ને શાહી ટુકડા ની મીઠાઈ બનાવી શકાય છે.

શાહી ટૂકડા બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Kanak’s Kitchen Hindi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kanak’s Kitchen Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Shaahi tukda recipe in gujarati

શાહી ટૂકડા - શાહી ટૂકડા બનાવવાની રીત - Shaahi tukda banavani rit - Shaahi tukda recipe in gujarati

શાહી ટૂકડા બનાવવાની રીત | Shaahi tukda banavani rit | Shaahi tukda recipe in gujarati

આજે આપણે ઘરે શાહી ટૂકડા બનાવવાની રીત – Shaahi tukda banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, નામ પ્રમાણે એકદમ શાહી રીતે તેને બનાવામાં આવેછે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે મીઠાઈ Shaahi tukda recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 25 minutes
Total Time: 55 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Shaahi tukda banava jaruri samgri

  • 8 બ્રેડ

ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ ખાંડ
  • ½ કપ પાણી
  • 2 એલચી
  • રોઝ વોટર
  • કેસર

મલાઈ બનાવવા માટેની સામગ્રી

  • દૂધ 2 કપ
  • ખાંડ ¼ કપ
  • મિલ્ક પાવડર ¼ કપ
  • કોર્નફ્લોર 1 ચમચી
  • પિસ્તાની કતરણ
  • બદામની કતરણ
  • ઘી

Instructions

શાહી ટૂકડા બનાવવાની રીત | Shaahi tukda banavani rit

  • શાહી ટુકડા બનાવવા માટે સૌથી પહેલાં બ્રેડ લઈ લ્યો. હવે તેની કોર્નર વારો જે ભાગ છે તેને ચાકુની મદદ થી કટ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો અને બે ચમચી જેટલું ઘી નાખો. હવેતેલ ગરમ થાય એટલે તેમાં બ્રેડ નાખો. હવે તેને ઘીમાં તાપે બનેતરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેનેએક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી બ્રેડ તળી ને તૈયાર કરીલ્યો.

ચાસણી બનાવવાની રીત

  • ચાસણી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં ખાંડ અને પાણી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેખાંડ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો. ત્યાર બાદતેમાં બે એલચી ને કૂટી ને તેમાં નાખો.
  • હવે તેમાં એક ચમચી જેટલું રોઝ વોટર અને કેસર નો કલર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક થી બે મિનિટ સુધી ચાસણી ને ઉકાળી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. અહીંયા ચાસણી માં કોઈતાર ની જરૂર નથી. ગુલાબ જાંબુ ની ચાસણી જેવી રાખવી.

મલાઈ બનાવવાની રીત

  • મલાઈ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો. હવે તેમાં ખાંડ નાખો.હવે તેમાં કેસર અને એલચી પાવડર નાખો.હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે એક બાઉલમાં મિલ્ક પાવડર અને કોર્ન ફ્લોર નાખો. હવે તેમાં થોડું થોડું કરીને દૂધ નાખતાજાવ અને એક મિશ્રણ તૈયાર કરી લ્યો.
  • હવે આ મિશ્રણ ને ઉકળતા દૂધમાં નાખતા જાવ અને હલાવતા જાવ. હવે દૂધ સરસ થી ઘાટું મલાઈ જેવું બની જાયત્યાં સુધી તેને ઉકાળી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.હવે તૈયાર છે આપણી મલાઈ.

શાહી ટુકડા બનાવવાની રીત

  • શાહી ટુકડા બનાવવા માટે સૌથી પહેલાં તળી ને રાખેલી બ્રેડ લ્યો. હવે તેને નવસેકી ચાસણી માંબને તરફ પાંચ પાંચ સેકન્ડ દુબાવી ને કાઢી લ્યો.
  • હવે તેને ચોરસ પ્લેટ માં ડબલ લેયર માં ગોઠવી લ્યો. હવે તેની ઉપર બચી ગયેલ ચાસણી ચમચી ની મદદથી નાખો. હવે તેની ઉપર બનાવી ને રાખેલી મલાઈ નાખો. સરસ થી બ્રેડ ને કવર કરી ને પૂરી મલાઈ તેમાં નાખી દયો.
  • ત્યારબાદ તેની ઉપર પિસ્તા અને બદામ ની કતરણ નાખો. હવે તેને ફ્રીઝ માં એક થી બે કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
  • હવે તૈયાર છે આપણી શાહી ટુકડા મીઠાઈ. હવે તેની ઉપર ચમચી ની મદદ થી ઘી નાખો. હવે એક પ્લેટ માંતેના પીસ કાઢી ને નાખો. અને સર્વ કરો. હવેશાહી ટુકડા મીઠાઈ ખાવાનો આનંદ માણો.

Sahi tukda recipe notes

  • શાહી ટુકડા મીઠાઈ ને ફ્રીઝ માં રાખ્યા વગર ગરમ પણ ખાઈ શકાય છે.
  • બ્રેડની દરેક લેયર પર મલાઈ નાખી ને શાહી ટુકડા ની મીઠાઈ બનાવી શકાય છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | ghau na lot na gulab jamun banavani rit

બદામ પુરી બનાવવાની રીત | Badam puri banavani rit | Badam puri recipe in gujarati

ઘઉંની કણી નો હલવો | Ghau ni kani no halvo banavani rit

સાબુદાણા ની સેન્ડવીચ બનાવવાની રીત | Sabudana ni sandwich banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સાબુદાણા ની સેન્ડવીચ બનાવવાની રીત – Sabudana ni sandwich banavani rit શીખીશું , If you like the recipe do subscribe bharatzkitchen HINDI  YouTube channel on YouTube ,નવરાત્રી સ્પેશિયલ આજે આપણે સાબુદાણા ની સેન્ડવીચ બનાવતા શીખીશું. ખૂબ જ ઓછા તેલ,ઘી અને ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઈ જાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે વ્રત માટે સ્પેશિયલ Sabudana sandwich recipe in gujarati શીખીએ.

સાબુદાણા ની સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ટામેટા ની સ્લાઈસ
  • સાબુદાણા 2 કપ
  • પનીર
  • સેકેલા સીંગદાણા નો પાવડર ¼ કપ
  • બાફેલા બટેટા 5
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • જીરું ½ ચમચી
  • સેંધા નમક સ્વાદ પ્રમાણે
  • મરી પાવડર ¼ ચમચી

સાબુદાણા ની સેન્ડવીચ બનાવવાની રીત

સાબુદાણા ની સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં સાબુદાણા ને એક બાઉલ માં લઇ લ્યો. હવે તેને પાણી થી એક વાર સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં સાબુદાણા ડૂબે તેટલું પાણી નાખો. હવે  તેને એક થી બે કલાક માટે સેટ થવા માટે રાખી દયો

હવે એક થી બે કલાક પછી એક બાઉલ માં ચાર બાફેલા બટેટા ને ગ્રેટ કરી લ્યો. ત્યાર બાદ એક બટેટા ને મેસ કરી ને તેમાં નાખો.

  તેમાં સીંગદાણા નો પાવડર, આદુ ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા લીલાં ધાણા, જીરું, સેંધાં નમક અને મરી પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પલાળવા માટે રાખેલ સાબુદાણા ને નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે એક સેન્ડવીચ નું મેકર લ્યો. હવે તેમાં એક બાજુ  સાબુદાણા નું મિશ્રણ સરસ થી સેટ કરી ને નાખો. હવે તેની ઉપર પનીર ની સ્લાઈસ રાખો. હવે તેની ઉપર ટામેટા ની સ્લાઈસ રાખો. હવે તેની ઉપર  સેન્ધા નમક અને મરી પાવડર છાંટો. હવે ફરી થી સાબુદાણા નું મિશ્રણ લ્યો અને પનીર અને ટામેટા કવર થઈ જાય તે રીતે તેના ઉપર સરસ થી રાખો.

  ગેસ ઉપર સેન્ડવીચ મેકર રાખો. હવે બને તરફ ધીમા તાપે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેની બને તરફ ઘી લગાવી લ્યો. હવે ફરી થી સેન્ડવીચ ને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

  તૈયાર છે આપણી ટેસ્ટી સાબુદાણા ની સેન્ડવીચ. હવે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ સાબુદાણા ની સેન્ડવીચ ખાવાનો આનંદ માણો.

Sabudana ni sandwich banavani rit | Recipe Video

Video Credit : Youtube/ bharatzkitchen HINDI

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Sabudana sandwich recipe in gujarati

સાબુદાણા ની સેન્ડવીચ બનાવવાની રીત - Sabudana ni sandwich banavani rit - Sabudana sandwich recipe in gujarati

સાબુદાણા ની સેન્ડવીચ બનાવવાની રીત | Sabudana ni sandwich banavani rit | Sabudana sandwich recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સાબુદાણાની સેન્ડવીચ બનાવવાની રીત – Sabudana ni sandwich banavani rit શીખીશું , ,નવરાત્રી સ્પેશિયલ આજે આપણે સાબુદાણા ની સેન્ડવીચ બનાવતાશીખીશું. ખૂબ જ ઓછા તેલ,ઘી અને ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયારથઈ જાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે.બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજેઆપણે વ્રત માટે સ્પેશિયલ Sabudanasandwich recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સાબુદાણા ની સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ટામેટા ની સ્લાઈસ
  • 2 કપ સાબુદાણા
  • પનીર
  • ¼ કપ સેકેલા સીંગદાણા નો પાવડર
  • 5 બાફેલા બટેટા
  • 1 ચમચી આદુ ની પેસ્ટ
  • 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • ½ ચમચી જીરું
  • સેંધા નમક સ્વાદ પ્રમાણે
  • ¼ ચમચી મરી પાવડર

Instructions

સાબુદાણા ની સેન્ડવીચ બનાવવાની રીત | Sabudana ni sandwich banavani rit | Sabudana sandwich recipe in gujarati

  • સાબુદાણા ની સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં સાબુદાણા ને એક બાઉલ માં લઇ લ્યો. હવે તેને પાણી થી એક વાર સરસથી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં સાબુદાણા ડૂબે તેટલું પાણીનાખો. હવે  તેને એક થી બે કલાક માટે સેટ થવા માટે રાખી દયો
  • હવે એક થી બે કલાક પછી એક બાઉલ માં ચાર બાફેલા બટેટા ને ગ્રેટ કરી લ્યો. ત્યાર બાદ એક બટેટા ને મેસ કરી ને તેમાં નાખો.
  • તેમાં સીંગદાણા નો પાવડર, આદુ ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા લીલાં ધાણા, જીરું, સેંધાં નમક અને મરી પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પલાળવા માટે રાખેલ સાબુદાણાને નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે એક સેન્ડવીચ નું મેકર લ્યો. હવે તેમાં એક બાજુ  સાબુદાણા નું મિશ્રણ સરસ થી સેટ કરી ને નાખો. હવે તેનીઉપર પનીર ની સ્લાઈસ રાખો. હવે તેની ઉપર ટામેટા ની સ્લાઈસ રાખો.હવે તેની ઉપર  સેન્ધા નમક અને મરી પાવડર છાંટો. હવે ફરી થી સાબુદાણાનું મિશ્રણ લ્યો અને પનીર અને ટામેટા કવર થઈ જાય તે રીતે તેના ઉપર સરસ થી રાખો.
  •   ગેસ ઉપર સેન્ડવીચ મેકર રાખો.હવે બને તરફ ધીમા તાપે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.ત્યાર બાદ તેની બને તરફ ઘી લગાવી લ્યો. હવે ફરીથી સેન્ડવીચ ને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી સાબુદાણા નીસેન્ડવીચ. હવે તેને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ સાબુદાણાની સેન્ડવીચ ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી તવા ઢોકળા બનાવવાની રીત | Farali tava dhokla banavani rit | Farali tava dhokla recipe in gujarati

શક્કરિયા નું શાક બનાવવાની રીત | shakkariya nu shaak banavani rit | shakkariya nu shaak recipe in gujarati

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit

આમળા ના ગટાગટ બનાવવાની રીત | Aamla na gtaagat banavani rit | Aamla gtaagat recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે આમળા ના ગટાગટ બનાવવાની રીત – Aamla na gtaagat banavani rit શીખીશું, If you like the recipe do subscribe Masala Kitchen  YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી લાગે છે. જમ્યા પછી આમળા ના ગટાગટ ખાવાથી આપણું પાચન ખૂબ જ સારી રીતે થઈ જાય છે. ગટાગટ ને એક પ્રકાર નું મુખવાસ પણ કહી શકાય. આમળા વિટામિન સી થી ભરપુર હોય છે. જે આપણા હેલ્થ માટે પણ સારું છે. આમળા ના ગટાગટ ને એકવાર બનાવ્યા પછી તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર પણ કરી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે Aamla gtaagat recipe in gujarati શીખીએ.

આમળા ગટાગટ બનાવવા જરૂરી સામગ્રી

  • આમળા 400 ગ્રામ
  • ગોળ 400 ગ્રામ
  • જીરું પાવડર 2 ચમચી
  • હિંગ ½ ચમચી
  • મરી પાવડર 1 ચમચી
  • સિંધાલું ½ ચમચી
  • સંચળ પાવડર ½ ચમચી
  • આમચૂર પાવડર 2 ચમચી
  • સુગર પાવડર 1 કપ

આમળા ના ગટાગટ બનાવવાની રીત

આમળા ના ગટાગટ બનાવવા માટે સૌથી પહેલાં આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કોટન ના કપડાં થી કોરા કરી લ્યો.

ત્યાર બાદ આમળા ને બાફી લેશું. તેના માટે એક કુકર માં એક કપ પાણી અને આમળા નાખો. હવે તેને ગેસ ઉપર મૂકી દયો. હવે બે સીટી વાગવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે કુકર ઠંડું થાય ત્યારે તેમાંથી આમળા કાઢી લ્યો. હવે આમળા સરસ થી બફાઈ ગયા છે. હવે તેમાંથી બીજ અલગ કરી લ્યો ,આમળા ને એક મિક્સર જરમા નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પીસી ને રાખેલ આમળા નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

  તેમાં ગોળ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક સરસ ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં જીરું પાવડર, હિંગ, અજમો પીસી ને, મરી પાવડર, સેંધાલું, સંચળ પાવડર અને આમચૂર પાઉડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ સુધી સેકી ને ગેસ બંધ કરી દયો.

હવે મિશ્રણ ને ઠંડું થવા માટે રાખી દયો. મિશ્રણ ઠંડુ થાય ત્યારે ચમચી ની મદદ થી થોડું મિશ્રણ લ્યો. હવે તેને સુગર પાવડર માં ડીપ કરી હાથ થી રાઉન્ડ સેપ આપો. આવી રીતે બધી ગટાગટ બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી આમળા ની ગટાગટ. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

Aamla gtaagat recipe notes

  • આમળા ને બાફતા કુકર માં જે આમળા નું પાણી વધ્યું હોય તેને શાક ની ગ્રેવી માં ઉપયોગ કરી શકો છો. અથવા વાળ માં પણ લગાવી શકો છો.

Aamla na gtaagat banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Masala Kitchen

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Aamla gtaagat recipe in gujarati

આમળા ના ગટાગટ - Aamla na gtaagat - આમળા ના ગટાગટ બનાવવાની રીત - Aamla na gtaagat banavani rit - Aamla gtaagat recipe in gujarati

આમળા ના ગટાગટ | Aamla na gtaagat | આમળા ના ગટાગટ બનાવવાની રીત | Aamla na gtaagat banavani rit | Aamla gtaagat recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે આમળાના ગટાગટ બનાવવાનીરીત – Aamla na gtaagat banavani rit શીખીશું, ખૂબ જ ટેસ્ટી લાગે છે. જમ્યા પછી આમળા ના ગટાગટ ખાવાથીઆપણું પાચન ખૂબ જ સારી રીતે થઈ જાય છે. ગટાગટ ને એક પ્રકાર નુંમુખવાસ પણ કહી શકાય. આમળા વિટામિન સી થી ભરપુર હોય છે.જે આપણા હેલ્થ માટે પણ સારું છે. આમળા ના ગટાગટને એકવાર બનાવ્યા પછી તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર પણ કરી શકો છો.તો ચાલો આજે આપણે ઘરે Aamla gtaagat recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

આમળા ગટાગટ બનાવવા જરૂરી સામગ્રી

  • 400 ગ્રામ આમળા
  • 400 ગ્રામ ગોળ
  • 2 ચમચી જીરું પાવડર 2
  • ½ ચમચી હિંગ
  • 1 ચમચી મરી પાવડર
  • ½ ચમચી સિંધાલું
  • ½ ચમચી સંચળ પાવડર
  • 2 ચમચી આમચૂર પાવડર
  • 1 કપ સુગર પાવડર

Instructions

આમળા ના ગટાગટ બનાવવાની રીત | Aamla na gtaagat banavani rit | Aamla gtaagat recipe in gujarati

  • આમળાના ગટાગટ બનાવવા માટે સૌથી પહેલાં આમળા ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને કોટન ના કપડાં થીકોરા કરી લ્યો.
  • ત્યાર બાદ આમળા ને બાફી લેશું. તેના માટે એક કુકર માં એક કપ પાણી અને આમળા નાખો. હવે તેને ગેસ ઉપર મૂકી દયો. હવે બે સીટી વાગવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે કુકર ઠંડું થાય ત્યારે તેમાંથી આમળા કાઢી લ્યો. હવે આમળા સરસ થી બફાઈ ગયા છે. હવે તેમાંથી બીજ અલગ કરી લ્યો ,આમળા ને એક મિક્સર જરમા નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો.હવે તેમાં પીસી ને રાખેલ આમળા નાખો. હવે તેને એકથી બે મિનિટ સુધી સેકી લ્યો.
  •   તેમાં ગોળ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેએક સરસ ઘટ્ટ મિશ્રણ તૈયાર થાય ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યારબાદ તેમાં જીરું પાવડર, હિંગ, અજમો પીસીને, મરી પાવડર, સેંધાલું, સંચળ પાવડર અને આમચૂર પાઉડર નાખો. હવે બધી સામગ્રી નેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ સુધી સેકી ને ગેસબંધ કરી દયો.
  • હવે મિશ્રણ ને ઠંડું થવા માટે રાખી દયો. મિશ્રણ ઠંડુ થાય ત્યારે ચમચી ની મદદ થી થોડું મિશ્રણ લ્યો. હવે તેને સુગર પાવડર માં ડીપ કરી હાથ થી રાઉન્ડ સેપ આપો. આવી રીતે બધી ગટાગટ બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયારછે આપણી ટેસ્ટી અને હેલ્ધી આમળા ની ગટાગટ. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

Aamla gtaagat recipe notes

  • આમળાને બાફતા કુકર માં જે આમળા નું પાણી વધ્યું હોય તેને શાક ની ગ્રેવી માં ઉપયોગ કરી શકોછો. અથવા વાળ માં પણ લગાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફૂલ ગોબી મંચુરિયન બનાવવાની રીત | Full gobi manchurian banavani rit | Full gobi manchurian recipe in gujarati

લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત | Lila vatana na dhokla banavani rit

કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati

લસણીયા ગાંઠિયા બનાવવાની રીત | lasaniya gathiya banavani rit | lasaniya gathiya recipe in gujarati

સતપુરા બનાવવાની રીત | Satpura banavani rit | Satpura recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સતપુરા બનાવવાની રીત – Satpura banavani rit શીખીશું. આ એક સિંધી રેસિપી છે, If you like the recipe do subscribe  Nirmla Nehra YouTube channel on YouTube , મોટા ભાગે મહાલક્ષ્મી ના પર્વ પર સિંધી લોકો સતપુરાબનાવતા હોય છે. તેને ચોથા કે પકવાન પણ કહી શકાય. સતપુરા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ક્રિસ્પી બને છે. અને ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે મહાલક્ષ્મી સ્પેશિયલ ટેસ્ટી Satpura recipe in gujarati શીખીએ.

સતપુરા બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદો 1+½ કપ
  • મીઠું 1 ચપટી
  • પાણી જરૂર મુજબ
  • તેલ 3 ચમચી

ગાર્નિશ કરવા માટેની સામગ્રી

  • એલચી પાવડર
  • શુગર પાવડર
  • પિસ્તા ની સ્લાઈસ

સતપુરા બનાવવાની રીત

સતપુરા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં મેંદો લઈ લ્યો. હવે તેમાં એક ચપટી મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખો અને સરસ થી ગુંથી ને લોટ બાંધી લ્યો. રોટલી નો લોટ ગુંથિયે તેવો સોફ્ટ લોટ ગુંથવો. હવે તેને ઢાંકી ને દસ થી પંદર મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

એક કટોરી માં ત્રણ ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં ત્રણ ચમચી જેટલો મેંદો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સરસ એક પેસ્ટ બની ને તૈયાર થઈ ગઈ હશે.

દસ થી પંદર મિનિટ પછી સેટ થવા માટે રાખેલ લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના પાંચ લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેમાં કોરો લોટ લગાવી ને સરસ થી પાતળી રોટલી વણી લ્યો. હવે તેને એક ચોપિંગ ટેબલ ઉપર રાખી દયો.

હવે તેની ઉપર બનાવી ને રાખેલી પેસ્ટ ને સરસ થી ફેલાવી ને લગાવી લ્યો. હવે બીજો લુવો લ્યો. હવે ફરી થી તેની પાતળી રોટલી વણી લ્યો. હવે તેને વણી ને રાખેલી રોટલી ઉપર રાખી દયો. હવે ફરી થી તેના ઉપર પેસ્ટ લગાવી લ્યો. આવી રીતે બધી રોટલી વણી ને એક ઉપર એક રોટલી રાખી ને તેના ઉપર પેસ્ટ લગાવી ને રાખતા જાવ.

ચાકુ ની મદદ થી એક ઇંચ ના ગેપ માં  લાંબા કટ લગાવી લ્યો. હવે તેને ઉપર ની સાઇડ થી ગોળ ઘુમાવતાં રોલ બનાવી લ્યો. હવે તેના છેડાં ના ભાગ ને નીચે ની તરફ ફોલ્ડ કરી ને તેને હાથ થી પ્રેસ કરી ને ફરી થી એક લુવો બનાવી લ્યો. આવી રીતે બધા લુવા બનાવી ને તૈયાર કરી લ્યો.

તેમાં થી એક લુવો લ્યો. હવે તેને હલ્કા હાથે પૂરી ની સાઇઝ માં વણી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં વણી ને રાખેલી પૂરી નાખો. હવે તેને બને તરફ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા સતપુરાબનાવી ને તૈયાર કરી લ્યો.

 તેની ઉપર એલચી પાવડર છાંટો, ત્યાર બાદ તેની ઉપર સુગર પાવડર છાંટો. હવે તેની ઉપર પિસ્તા ની સ્લાઈસ છાંટો. હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી મહાલક્ષ્મી સ્પેશિયલ સતપુડા.

Satpura banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Satpura recipe in gujarati

સતપુરા – Satpura - સતપુરા બનાવવાની રીત - Satpura banavani rit - Satpura recipe in gujarati

સતપુરા બનાવવાની રીત | Satpura banavani rit | Satpura recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે સતપુરા બનાવવાની રીત – Satpura banavani rit શીખીશું. આ એક સિંધી રેસિપી છે, Iમોટા ભાગેમહાલક્ષ્મી ના પર્વ પર સિંધી લોકો સતપુરાબનાવતા હોય છે. તેને ચોથા કે પકવાન પણ કહી શકાય. સતપુરા ખૂબ જ ટેસ્ટીલાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ક્રિસ્પી બનેછે. અને ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઈ જાય છે.તો ચાલો આજે આપણે મહાલક્ષ્મી સ્પેશિયલ ટેસ્ટી Satpura recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સતપુરા બનાવવા જરૂરી સામગ્રી

  • કપ મેંદો
  • 1 ચપટી મીઠું
  • પાણી જરૂર મુજબ
  • તેલ 3 ચમચી

ગાર્નિશ કરવા માટેની સામગ્રી

  • એલચી પાવડર
  • શુગર પાવડર
  • પિસ્તાની સ્લાઈસ

Instructions

સતપુરા બનાવવાનીરીત | Satpura banavani rit | Satpura recipe in gujarati

  • સતપુરા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં મેંદો લઈ લ્યો. હવે તેમાં એક ચપટી મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખો અને સરસ થી ગુંથી ને લોટ એક કટોરીમાં ત્રણ ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં ત્રણ ચમચી જેટલો મેંદો નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સરસ એક પેસ્ટ બની ને તૈયાર થઈગઈ હશે. બાંધી લ્યો. રોટલી નો લોટ ગુંથિયે તેવો સોફ્ટ લોટ ગુંથવો. હવે તેને ઢાંકી ને દસ થી પંદર મિનિટ સુધી સેટથવા માટે રાખી દયો.
  • એક કટોરીમાં ત્રણ ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં ત્રણ ચમચી જેટલો મેંદો નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે સરસ એક પેસ્ટ બની ને તૈયાર થઈ ગઈ હશે.
  • દસ થી પંદર મિનિટ પછી સેટ થવા માટે રાખેલ લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના પાંચ લુવા બનાવી લ્યો.હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેમાં કોરો લોટલગાવી ને સરસ થી પાતળી રોટલી વણી લ્યો. હવે તેને એક ચોપિંગ ટેબલઉપર રાખી દયો.
  • હવે તેની ઉપર બનાવી ને રાખેલી પેસ્ટ ને સરસ થી ફેલાવી ને લગાવી લ્યો. હવે બીજો લુવો લ્યો.હવે ફરી થી તેની પાતળી રોટલી વણી લ્યો. હવે તેનેવણી ને રાખેલી રોટલી ઉપર રાખી દયો. હવે ફરી થી તેના ઉપર પેસ્ટલગાવી લ્યો. આવી રીતે બધી રોટલી વણી ને એક ઉપર એક રોટલી રાખીને તેના ઉપર પેસ્ટ લગાવી ને રાખતા જાવ.
  • ચાકુ ની મદદ થી એક ઇંચ ના ગેપ માં  લાંબા કટ લગાવી લ્યો. હવે તેને ઉપર ની સાઇડ થી ગોળ ઘુમાવતાં રોલ બનાવી લ્યો. હવે તેના છેડાં ના ભાગ ને નીચે ની તરફ ફોલ્ડ કરી ને તેને હાથ થી પ્રેસ કરીને ફરી થી એક લુવો બનાવી લ્યો. આવી રીતે બધા લુવા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તેમાંથી એક લુવો લ્યો. હવે તેને હલ્કા હાથે પૂરી ની સાઇઝ માં વણી લ્યો. હવેગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં વણી ને રાખેલી પૂરી નાખો. હવેતેને બને તરફ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા સતપુરા બનાવી ને તૈયાર કરી લ્યો.
  •  તેની ઉપર એલચી પાવડર છાંટો, ત્યાર બાદ તેની ઉપર સુગર પાવડરછાંટો. હવે તેની ઉપર પિસ્તા ની સ્લાઈસ છાંટો. હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી મહાલક્ષ્મી સ્પેશિયલ સતપુડા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં ના લોટ ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | ghau na lot na gulab jamun banavani rit

સિંગ ની બરફી બનાવવાની રીત | sing ni barfi banavani rit | sing ni barfi recipe in gujarati

સ્વીટ અપ્પમ બનાવવાની રીત | sweet appam banavani rit | sweet appam recipe in gujarati

ફૂલ ગોબી મંચુરિયન બનાવવાની રીત | Full gobi manchurian banavani rit recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ફૂલ ગોબી મંચુરિયન બનાવવાની રીત – Full gobi manchurian banavani rit શીખીશું, If you like the recipe do subscribe Nirmla Nehra  YouTube channel on YouTube , આપણે વેજીટેબલ નો ઉપયોગ કરી ને ઘણી વાર મંચુરિયન બનાવતા હોઈએ છીએ. પણ આજે ફૂલ ગોબી નો ઉપયોગ કરીને મંચુરિયન બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Full gobi manchurian recipe in gujarati શીખીએ.

ફૂલ ગોબી મંચુરિયન બનાવવા માટે બેટર તૈયાર કરવા માટેની સામગ્રી

  • ફુલાવર 2 કપ
  • મેંદો ½ કપ
  • કોર્ન ફ્લોર ¼ કપ
  • મરી પાવડર 1 ચમચી
  • આદુ અને લસણ ની પેસ્ટ 1 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી જરૂર મુજબ

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
  • ચીલી સોસ 1 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • વિનેગર 1 ચમચી
  • ટોમેટો કેચઅપ 1 ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી

ફૂલ ગોબી મંચુરિયન બનાવવાની રીત

ફૂલ ગોબી ના મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલાં ફૂલ ગોબી ના નાના નાના ફૂલ તોડીને લઈ લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરીને રાખી લ્યો.

હવે એક બાઉલમાં મેંદો લ્યો. હવે તેમાં કોર્ન ફ્લોર, મરી પાવડર, આદુ અને લસણ ની પેસ્ટ, સોયા સોસ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખો અને સરસ થી થોડું થીક બેટર તૈયાર કરી લ્યો. એક પણ ગુટલી ના રહે તે રીતે સરસ થી મિક્સ કરી લ્યો.

તેમાં ફૂલગોબી નાખો. અને સરસ થી તેને બેટર માં મિક્સ કરી લ્યો. જેથી સરસ થી ફુલગોબી બેટર થી કોટ થઈ જાશે.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને કોટ કરેલા ફુલગોબિ ના ફૂલ નાખતા જાવ. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ફુલ્ગોબી ના ફૂલ ને તળી લ્યો.

ફૂલ ગોબી મંચુરિયન માટેની ગ્રેવી તૈયાર કરવાની રીત

ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી અને આદુ લસણની પેસ્ટ ને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં અને ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવ તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

હવે તેમાં ચીલી સોસ, સોયા સોસ, વિનેગર અને ટોમેટો કેચઅપ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

  એક કટોરી માં એક ચમચી જેટલો કોર્ન ફ્લોર નાખો. હવે તેમાં બે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ગ્રેવી માં નાખો. હવ તેને ગ્રેવી સાથે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં તળી ને રાખેલ ફૂળગોબી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ સુધી તેને સેકી ને ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી ફૂલગોબિ ના મંચુરિયન. હવે તેને એક પ્લેટ માં નાખી ને સર્વ કરો અને ગરમા ગરમ ફૂલ ગોબી ના મંચુરિયન ખાવાનો આનંદ માણો.

Gobi Manchurian recipe notes

  • ગ્રેવી માં તેમે ઝીણી સુધારેલી લીલી ડુંગળી અને ઝીણા સુધારેલા ગાજર નાખી શકો છો.

Full gobi manchurian banavani rit | Recipe Video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Full gobi manchurian recipe in gujarati

ફૂલ ગોબી મંચુરિયન - ફૂલ ગોબી મંચુરિયન બનાવવાની રીત - Full gobi manchurian banavani rit - Full gobi manchurian recipe in gujarati

ફૂલ ગોબી મંચુરિયન બનાવવાની રીત | Full gobi manchurian banavani rit | Full gobi manchurian recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ફૂલગોબી મંચુરિયન બનાવવાની રીત – Full gobi manchurian banavani rit શીખીશું,આપણે વેજીટેબલ નો ઉપયોગ કરી ને ઘણી વારમંચુરિયન બનાવતા હોઈએ છીએ. પણ આજે ફૂલ ગોબી નો ઉપયોગ કરીને મંચુરિયનબનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે.નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Full gobi manchurian recipe in gujarati શીખીએ.
4 from 3 votes
Prep Time: 25 minutes
Cook Time: 25 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફૂલગોબી મંચુરિયન બનાવવા માટે બેટર તૈયાર કરવા માટેની સામગ્રી

  • ફુલાવર 2 કપ
  • મેંદો ½ કપ
  • કોર્ન ફ્લોર ¼ કપ
  • મરી પાવડર 1 ચમચી
  • આદુ અને લસણ ની પેસ્ટ 1 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • પાણી જરૂર મુજબ

ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
  • ચીલી સોસ 1 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • વિનેગર 1 ચમચી
  • ટોમેટો કેચઅપ 1 ચમચી
  • કોર્ન ફ્લોર 1 ચમચી

Instructions

ફૂલગોબી મંચુરિયન બનાવવાની રીત | Full gobi manchurian banavani rit | Full gobi manchurian recipe in gujarati

  • ફૂલગોબી ના મંચુરિયન બનાવવા માટે સૌથી પહેલાં ફૂલ ગોબી ના નાના નાના ફૂલ તોડીને લઈ લ્યો. હવે તેને ધોઈ ને સાફ કરીને રાખી લ્યો.
  •   તેમાં ફૂલગોબી નાખો. અને સરસ થી તેને બેટર માં મિક્સકરી લ્યો. જેથી સરસ થી ફુલગોબી બેટર થી કોટ થઈ જાશે.
  •   ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં એક એક કરીને કોટ કરેલા ફુલગોબિ ના ફૂલ નાખતા જાવ.હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ફુલ્ગોબી ના ફૂલ ને તળી લ્યો.

ફૂલગોબી મંચુરિયન માટેની ગ્રેવી તૈયાર કરવાની રીત

  • ગ્રેવી બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ચમચી જેટલું તેલ નાખો. તેલ ગરમ થાય એટલેતેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠુંનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી અને આદુ લસણની પેસ્ટ ને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં અને ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવ તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • હવે તેમાં ચીલી સોસ, સોયા સોસ, વિનેગર અને ટોમેટો કેચઅપ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  •   એક કટોરી માં એક ચમચી જેટલો કોર્ન ફ્લોર નાખો. હવે તેમાંબે ચમચી જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે તેને ગ્રેવી માં નાખો. હવ તેનેગ્રેવી સાથે સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં તળી ને રાખેલ ફૂળગોબી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક મિનિટ સુધી તેને સેકી ને ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણા ટેસ્ટી ફૂલગોબિ ના મંચુરિયન. હવે તેને એક પ્લેટ માં નાખી ને સર્વ કરો અને ગરમા ગરમ ફૂલ ગોબી ના મંચુરિયનખાવાનો આનંદ માણો.

Gobi Manchurian recipe notes

  • ગ્રેવી માં તેમે ઝીણી સુધારેલી લીલી ડુંગળીઅને ઝીણા સુધારેલા ગાજર નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સેવૈયા ઉપમા બનાવવાની રીત | Seviyan Upma banavani rit | Seviyan Upma recipe in gujarati

ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit

પાસ્તા બનાવવાની રીત | પાસ્તા બનાવવાની રેસીપી | pasta banavani rit | pasta recipe in gujarati language