Home Blog Page 33

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegetable chila banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે Chokha na vegetable chila banavani rit – ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe  Nirmla Nehra YouTube channel on YouTube , રોજ એક પ્રશ્ન દરેક ગૃહિણીને હોય કે ઘર પરિવાર ને હેલ્થી ને ટેસ્ટી વાનગીમાં  શું બનાવી ને ખવરાવી શકાય તો આજ આપણે એક એવી જ હેલ્થી ને ટેસ્ટી વાનગી બનાવતા શીખીશું. શિયાળો શરૂ થઈ ગયો છે ને બજાર માં અલગ અલગ તાજા શાક ખૂબ સારા મળે છે તો ચાલો એ શાકભાજી નો ઉપયોગ કરી આજ હેલ્થી ચીલા બનતા શીખીએ. તો Chokha na vegetable chila recipe in gujarati શીખીએ.

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી 1 ( ના ખાતા હો તો ના નાખવી )
  • ચોખા 1 કપ
  • છીણેલું ગાજર 1
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • ઝીણું સમારેલું કેપ્સીકમ ¼ કપ
  • છીણેલું બટાકા 1 નાનું
  • ઝીણી સુધારેલી પાનકોબી ¼ કપ
  • ઝીણા સમારેલા લીલાં મરચા 2-3
  • આદુ છીણેલું ½ ઇંચ
  • રાઈ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 8-10
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Chokha na vegetable chila banavani rit

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા સૌપ્રથમ ચોખા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી લ્યો. છ કલાક પછી ચોખા નું પાણી નિતારી લ્યો અને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.

 ત્યાર બાદ જરૂર લાગે તો થોડું પાણી નાખી ને સ્મુથ પીસી લ્યો. પીસેલા ચોખાના મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ, લીલા મરચા સુધારેલા, આદુ છીણેલું અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો.

તૈયાર વઘાર ને ચોખાના મિશ્રણ નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સીકમ, છીણેલા ગાજર, ઝીણી સુધારેલી પાનકોબી, છીણેલું બટાકા, ઝીણા સમારેલા ટામેટા, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખો ને બરોબર મિક્સ કરી લ્યો. અને મિશ્રણ ને થોડું પાતળું કરવા જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો.

ગેસ પર પેન અથવા તવી ગરમ કરવા મૂકો એમાં એક બે ચમચી તેલ નાખી એક સરખું ફેલાવી લ્યો એના પર ચોખા વાળુ મિશ્રણ બે કડછી નાખી પાતળું એક સરખું ફેલાવી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે ચડવા દયો.

ચીલા ને નીચે થી ગોલ્ડન થાય એટલે ઉપર તેલ લગાવી ઉથલાવી બીજી બાજુ પણ થોડો શેકી લ્યો આમ બને બાજુ બરોબર શેકી લ્યો. આમ બીજા ચીલા પણ શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો ચોખા ના વેજીટેબલ ચીલા.

Chokha na vegetable chila recipe in gujarati notes

  • અહી ચોખા પલાળવા સાથે એક બે ચમચી અડદ ની દાળ નાખી શકો છો.
  • શાક તમારી પસંદ ના અથવા પસંદ ના હોય એ નાખી ને પણ બનાવી શકો છો.

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Nirmla Nehra

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Chokha na vegetable chila recipe in gujarati

Chokha na vegetable chila banavani rit

ચોખા ના વેજીટેબલ ચીલા | Chokha na vegetable chila banavani rit | ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegetable chila recipe in gujarati

 આપણે Chokha na vegetable chilabanavani rit – ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત શીખીશું, રોજ એક પ્રશ્ન દરેક ગૃહિણીને હોય કે ઘર પરિવાર ને હેલ્થી ને ટેસ્ટી વાનગીમાં  શું બનાવી ને ખવરાવી શકાય તો આજ આપણેએક એવી જ હેલ્થી ને ટેસ્ટી વાનગી બનાવતા શીખીશું. શિયાળો શરૂથઈ ગયો છે ને બજાર માં અલગ અલગ તાજા શાક ખૂબ સારા મળે છે તો ચાલો એ શાકભાજી નો ઉપયોગકરી આજ હેલ્થી ચીલા બનતા શીખીએ. તો Chokha na vegetable chila recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
shoking time: 5 hours
Total Time: 5 hours 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 નોનસ્ટીક પેન/ તવી

Ingredients

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી ( ના ખાતા હો તો ના નાખવી )
  • 1 છીણેલું ગાજર
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • ¼ કપ ઝીણું સમારેલું કેપ્સીકમ
  • 1 છીણેલું બટાકા નાનું
  • ¼ કપ ઝીણી સુધારેલી પાનકોબી
  • 2-3 ઝીણા સમારેલા લીલાં મરચા
  • ½ ઇંચ આદુ છીણેલું
  • 1 ચમચી રાઈ 1
  • ½ ચમચી જીરું ½ ચમચી
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • 1 ચમચી સફેદ તલ 1 ચમચી
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

Chokha na vegetable chila banavani rit | ચોખાના વેજીટેબલ ચીલા બનાવવાની રીત |  Chokha na vegetable chila recipe in gujarati

  • ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવા સૌપ્રથમ ચોખા ને સાફ કરી બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી લ્યો. છ કલાક પછી ચોખા નું પાણી નિતારી લ્યો અને મિક્સર જારમાં નાખી પીસી લ્યો.
  •  ત્યાર બાદ જરૂર લાગે તો થોડું પાણીનાખી ને સ્મુથ પીસી લ્યો. પીસેલા ચોખાના મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ અને જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સફેદ તલ, લીલા મરચા સુધારેલા,આદુ છીણેલું અને મીઠા લીમડાના પાન નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યોત્યાર બાદ ગેસ બંધ કરી એમાં ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરી લ્યો.
  • તૈયાર વઘાર ને ચોખાના મિશ્રણ નાખો સાથે ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણું સમારેલું કેપ્સીકમ,છીણેલા ગાજર, ઝીણી સુધારેલી પાનકોબી, છીણેલું બટાકા, ઝીણા સમારેલા ટામેટા, લીલા ધાણા સુધારેલા અને સ્વાદ મુજબ મીઠું નાખો ને બરોબર મિક્સ કરી લ્યો.અને મિશ્રણ ને થોડું પાતળું કરવા જરૂર મુજબ પાણી નાખી મિક્સ કરી લ્યો.
  • ગેસ પર પેન અથવા તવી ગરમ કરવા મૂકો એમાં એક બે ચમચી તેલ નાખી એક સરખું ફેલાવી લ્યો એના પર ચોખા વાળુ મિશ્રણ બે કડછી નાખી પાતળું એક સરખું ફેલાવી લ્યો ને ઢાંકી ને ધીમા તાપે ચડવા દયો.
  • ચીલાને નીચે થી ગોલ્ડન થાય એટલે ઉપર તેલ લગાવી ઉથલાવી બીજી બાજુ પણ થોડો શેકી લ્યો આમ બનેબાજુ બરોબર શેકી લ્યો. આમ બીજા ચીલા પણ શેકી ને તૈયાર કરી લ્યો અને ચટણી કે સોસ સાથે સર્વ કરો ચોખાના વેજીટેબલ ચીલા.

Chokha na vegetable chila recipe in gujarati notes

  • અહી ચોખા પલાળવા સાથે એક બે ચમચી અડદ ની દાળ નાખી શકો છો.
  • શાક તમારી પસંદ ના અથવા પસંદ ના હોય એ નાખી ને પણ બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel banavani rit | suki bhel recipe in gujarati

પાલક સોજી ચીઝ બોલ બનાવવાની રીત | palak sooji cheese balls banavani rit

મસાલા તવા ઢોકળા બનાવવાની રીત | Masala tava dhokla banavani rit | Masala tava dhokla recipe in gujarati

સીતાફળ બાસુંદી બનાવવાની રીત | sitafal basundi banavani rit | sitafal basundi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે sitafal basundi banavani rit – સીતાફળ બાસુંદી બનાવવાની રીત શીખીશું. બાસુંદી નાના મોટા દરેક ને પસંદ આવતી હોય છે, If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Gujarati  YouTube channel on YouTube , બાસુંદી સાદી અને અલગ અલગ પ્રકારના સ્વાદ વાળી બનતી હોય છે આજ કલ બજારમાં સીતાફળ ખૂબ સારા આવે છે તો આજ આપણે એમાંથી બાસુંદી બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે ને બધા ને પસંદ આવશે. તો ચાલો sitafal basundi recipe in gujarati શીખીએ.

સીતાફળ બાસુંદી બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 1 ½ લીટર
  • કેસર ના તાંતણા 15-20
  • ખાંડ ¼ કપ
  • છીણેલો મોરો માવો 100 ગ્રામ
  • કાજુ ની કતરણ 3-4 ચમચી
  • પિસ્તા ની કતરણ 4-5 ચમચી
  • બદામ ની કતરણ 4-5 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • સીતાફળ 4-5 નો પલ્પ

sitafal basundi banavani rit

સીતાફળ બાસુંદી બનાવવા સૌપ્રથમ ગેસ પર જાડા તળિયાવાળા કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ નાખી ગેસ ચાલુ કરી દૂધ ને ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાં થી પા કપ દૂધ લઇ એમાં કેસર ના તાંતણા નાખી એક બાજુ મૂકો અને બાજુ ના દૂધ ને મિડીયમ તાપે થોડી થોડી વારે હલાવતા રહી અડધું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો.

દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં કેસર ના તાંતણા વાળુ દૂધ અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં છીણેલો મોરો માવો  નાખી મિક્સ કરી આઠ દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો.

દસ મિનિટ પછી એમાં કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દયો.

પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર બાસુંદી ને ઠંડી થવા દયો બાસુંદી ઠંડી થાય એટલે ફ્રીઝ માં મૂકી દયો. અને સીતાફળ ના બીજ ને અલગ કરી પલ્પ અલગ કરી લ્યો અને પલ્પ ને પણ ફ્રીઝ માં ઠંડો થવા મૂકો.

બાસુંદી અને પલ્પ ને બે ત્રણ કલાક ઠંડા કરી લીધા બાદ બહાર કાઢી ને બાસુંદી માં સીતાફળ નો પલ્પ નાખી મિક્સ કરી લ્યો અને ઉપર થી થોડી બીજ કાઢેલ સીતાફળ ની પીસી, બદામ ની કતરણ અને પિસ્તા ની કતરણ છાંટી સર્વ કરો સીતાફળ બાસુંદી.

sitafal basundi recipe in gujarati notes

  • અહી તમે બાસુંદી ને ઘટ્ટ કરવા મોરા માવા ની જગ્યાએ મિલ્ક પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો.
  • સીતાફળ નો પલ્પ ની જગ્યાએ સીતાફળ ની પીસી માંથી બીજ કાઢી ને પીસી પણ નાખી શકો છો.
  • ખાંડ ની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

સીતાફળ બાસુંદી બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Sheetal’s Kitchen – Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sitafal basundi recipe in gujarati

સીતાફળ બાસુંદી - sitafal basundi - sitafal basundi banavani rit - sitafal basundi recipe in gujarati - સીતાફળ બાસુંદી બનાવવાની રીત

સીતાફળ બાસુંદી | sitafal basundi | sitafal basundi banavani rit | sitafal basundi recipe in gujarati

આજે આપણે sitafal basundi banavani rit – સીતાફળ બાસુંદી બનાવવાની રીત શીખીશું. બાસુંદી નાના મોટા દરેકને પસંદ આવતી હોય છે, બાસુંદી સાદી અને અલગ અલગ પ્રકારના સ્વાદ વાળી બનતી હોય છે આજ કલ બજારમાં સીતાફળખૂબ સારા આવે છે તો આજ આપણે એમાંથી બાસુંદી બનાવશું જે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે ને બધાને પસંદ આવશે. તો ચાલો sitafal basundi recipe in gujarati શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 50 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સીતાફળ બાસુંદી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ½ લીટર ફૂલ ક્રીમ દૂધ
  • 15-20 કેસરના તાંતણા
  • ¼ કપ ખાંડ
  • 100 ગ્રામ છીણેલો મોરો માવો
  • 3-4 ચમચી કાજુની કતરણ
  • 4-5 ચમચી પિસ્તાની કતરણ
  • 4-5 ચમચી બદામની કતરણ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 4-5 સીતાફળ નો પલ્પ

Instructions

sitafal basundi banavani rit | સીતાફળ બાસુંદી બનાવવાની રીત | sitafal basundi recipe in gujarati

  • સીતાફળ બાસુંદી બનાવવા સૌપ્રથમ ગેસ પર જાડા તળિયા વાળા કડાઈ માં ફૂલ ક્રીમ દૂધ નાખી ગેસ ચાલુ કરી દૂધ ને ઉકાળી લ્યો દૂધ ઊકળવા લાગે એટલે એમાં થી પા કપ દૂધ લઇ એમાં કેસર ના તાંતણા નાખી એક બાજુ મૂકો અને બાજુ ના દૂધ ને મિડીયમ તાપે થોડી થોડી વારે હલાવતા રહી અડધું થાય ત્યાં સુંધી ઉકાળી લ્યો.
  • દૂધ ઉકાળી ને અડધું થાય એટલે એમાં કેસર ના તાંતણા વાળુ દૂધ અને ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં છીણેલો મોરો માવો  નાખી મિક્સ કરી આઠ દસ મિનિટ ધીમા તાપે ચડવા દયો.
  • દસ મિનિટ પછી એમાં કાજુ ની કતરણ, પિસ્તા ની કતરણ, બદામ ની કતરણ અને એલચી પાઉડર નાખી મિક્સ કરી પાંચ મિનિટ ચડવા દયો.
  • પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી તૈયાર બાસુંદી ને ઠંડી થવા દયો બાસુંદી ઠંડી થાય એટલે ફ્રીઝમાં મૂકી દયો. અને સીતાફળ ના બીજ ને અલગ કરી પલ્પ અલગ કરી લ્યો અને પલ્પ ને પણ ફ્રીઝ માં ઠંડો થવા મૂકો.
  • બાસુંદી અને પલ્પ ને બે ત્રણ કલાક ઠંડા કરી લીધા બાદ બહાર કાઢી ને બાસુંદી માં સીતાફળ નો પલ્પનાખી મિક્સ કરી લ્યો અને ઉપર થી થોડી બીજ કાઢેલ સીતાફળ ની પીસી, બદામ ની કતરણ અને પિસ્તા નીકતરણ છાંટી સર્વ કરો સીતાફળ બાસુંદી.

sitafal basundi recipe in gujarati notes

  • અહી તમે બાસુંદી ને ઘટ્ટ કરવા મોરા માવા ની જગ્યાએ મિલ્ક પાઉડર નો પણ ઉપયોગ કરી શકો છો.
  • સીતાફળનો પલ્પ ની જગ્યાએ સીતાફળ ની પીસી માંથી બીજ કાઢી ને પીસી પણ નાખી શકો છો.
  • ખાંડની માત્રા તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

શાહી રજવાડી ચાય બનાવવાની રીત | Shahi Rajwadi Chai banavani rit | Shahi Rajwadi Chai recipe in gujarati

જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit | jamfal no juice recipe gujarati

રબડી ફાલુદા બનાવવાની રીત | Rabdi faluda banavani rit

સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel banavani rit | suki bhel recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે suki bhel banavani rit – સૂકી ભેળ બનાવવાની રીત શીખીશું. આ વાનગી છે તો આમ મુંબઈ ની પણ દરેક ગુજરાતી ની એક ખૂબ જ પ્રિય છે જે નાની મોટી ભૂખ ને સંતોષી દે એવો આ નાસ્તો છે, If you like the recipe do subscribe Sheetal’s Kitchen – Gujarati  YouTube channel on YouTube , જે સાંજ ના નાસ્તામાં અથવા પ્રવાસ માં લઇ જઇ મજા લઇ શકો છો તો આ જ આપણે ચટપટી એવી ભેલ બનાવતા શીખીશું. તો ચાલો સૂકી ભેલ બનાવવાની રીત – suki bhel recipe in gujarati શીખીએ.

સૂકી ભેળ બનાવવા જરૂરી સામગ્રી

  • મમરા 4 કપ
  • તેલ 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ચણા દાળ ¼ કપ
  • સેવ ¼ કપ
  • શેકેલ સીંગદાણા ¼ કપ
  • દાડમ ના દાણા ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • સંચળ ¼ ચમચી
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 (ઓપ્શનલ છે જો ન ખાતા હો તો ના નાખવી )

સૂકી ચટણી માટેની સામગ્રી

  • લીલા ધાણા સુધારેલા 1 કપ
  • ફુદીના ના પાંદ ½ કપ
  • દાડિયા દાળ ¾ કપ
  • લીંબુનો રસ 1 ચમચી
  • આમચૂર પાઉડર ½ ચમચી
  • સંચળ ½ ચમચી
  • લીલા મરચા 5-6
  • આદુનો ટુકડો ½ ઇંચ
  • હળદર ¼ ચમચી
  • જીરું પાઉડર ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

suki bhel banavani rit

સૂકી ભેલ બનાવવા સૌપ્રથમ આપણે ભેલ માટેની ચટણી બનાવી ને તૈયાર કરીશું. ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ, લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, હિંગ, સંચળ, આમચૂર પાઉડર, જીરું પાઉડર, હળદર, લીંબુનો રસ, સ્વાદ મુજબ મીઠું અને દાડિયા દાળ નાખી ને પ્લસ મોડ માં બે ચાર વખત પીસી ને પાઉડર જેવી ચટણી તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સાફ કરેલ મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ધીમા તાપે શેકી ને મમરા ને ક્રિસ્પી કરી નાખો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.

હવે સૂકી ભેલ બનાવવા શેકી ને ઠંડા કરેલ મમરા માં ચણા દાળ, શેકેલ સીંગદાણા, સેવ, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી, દાડમ ના દાણા, લીલા ધાણા સુધારેલા અને તૈયાર કરેલ સૂકી ચટણી ત્રણ થી ચાર ચમચી, ચાર્ટ મસાલો, સંચળ, લીંબુનો રસ અને જરૂર મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી ને મજા લ્યો સૂકી ભેલ.

suki bhel recipe in gujarati notes

  • અહી તમે સીંગદાણા શેકેલ મસાલા વાળા અથવા ખારીસીંગ પણ વાપરી શકો છો.
  • ઘર માં હોય અને ભેળ માં નાખી શકાય એવી બીજી સામગ્રી પણ નાખી શકો છો.

સૂકી ભેળ બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Sheetal’s Kitchen – Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

suki bhel recipe in gujarati

સૂકી ભેળ - suki bhel - સૂકી ભેળ બનાવવાની રીત - suki bhel banavani rit - suki bhel recipe in gujarati

સૂકી ભેળ | suki bhel | સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel banavani rit | suki bhel recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે suki bhel banavani rit – સૂકી ભેળ બનાવવાની રીત શીખીશું. આ વાનગી છે તો આમ મુંબઈ ની પણ દરેક ગુજરાતી ની એક ખૂબ જ પ્રિય છે જે નાની મોટીભૂખ ને સંતોષી દે એવો આ નાસ્તો છે, જે સાંજ ના નાસ્તામાં અથવા પ્રવાસમાં લઇ જઇ મજા લઇ શકો છો તો આ જ આપણે ચટપટી એવી ભેલ બનાવતા શીખીશું. તો ચાલો સૂકી ભેલ બનાવવાની રીત – suki bhel recipe in gujarati શીખીએ.
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ’

Equipment

  • 1  મોટું વાસણ
  • 1 મિક્સર

Ingredients

સૂકી ભેળ બનાવવા જરૂરી સામગ્રી

  • 4 કપ મમરા
  • 1 ચમચી તેલ
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી હિંગ
  • ¼ કપ ચણા દાળ
  • ¼ કપ સેવ
  • ¼ કપ શેકેલ સીંગદાણા
  • ¼ કપ દાડમના દાણા
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • ¼ ચમચી સંચળ
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી ( ઓપ્શનલ છે જો ન ખાતા હો તો ના નાખવી )

સૂકી ચટણી માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલા
  • ½ કપ ફુદીના ના પાંદ
  • ¾ કપ દાડિયા દાળ
  • 1 ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી સંચળ
  • 5-6 લીલા મરચા
  • ½ ઇંચ આદુનો ટુકડો
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી જીરું પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

સૂકી ભેળ બનાવવાની રીત | suki bhel banavani rit | suki bhel recipe in gujarati

  • સૂકી ભેલ બનાવવા સૌપ્રથમ આપણે ભેલ માટેની ચટણી બનાવી ને તૈયાર કરીશું. ચટણી બનાવવા સૌપ્રથમ મિક્સર જાર માં ધોઇ ને સાફ કરેલ લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાંદ,લીલા મરચા સુધારેલા, આદુ નો ટુકડો, હિંગ, સંચળ, આમચૂર પાઉડર,જીરું પાઉડર, હળદર, લીંબુનોરસ, સ્વાદ મુજબ મીઠું અને દાડિયા દાળ નાખી ને પ્લસ મોડ માં બેચાર વખત પીસી ને પાઉડર જેવી ચટણી તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, હળદર અને સ્વાદ મુજબ મીઠુંનાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સાફ કરેલ મમરા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ધીમાતાપે શેકી ને મમરા ને ક્રિસ્પી કરી નાખો ત્યાર બાદ ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડાથવા દયો.
  • હવે સૂકી ભેલ બનાવવા શેકી ને ઠંડા કરેલ મમરા માં ચણા દાળ, શેકેલ સીંગદાણા, સેવ, ઝીણા સમારેલા ટામેટા, ઝીણીસુધારેલી ડુંગળી, દાડમ ના દાણા, લીલા ધાણાસુધારેલા અને તૈયાર કરેલ સૂકી ચટણી ત્રણ થી ચાર ચમચી, ચાર્ટ મસાલો,સંચળ, લીંબુનો રસ અને જરૂર મુજબ મીઠું નાખી બરોબરમિક્સ કરી ને મજા લ્યો સૂકી ભેલ.

suki bhel recipe in gujarati notes

  • અહી તમે સીંગદાણા શેકેલ મસાલા વાળા અથવા ખારીસીંગ પણ વાપરી શકો છો.
  • ઘર માં હોય અને ભેળ માં નાખી શકાય એવી બીજી સામગ્રી પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત | Batata soji ni chakri banavani rit

ડુંગળી ના પરોઠા બનાવવાની રીત | dungri na paratha banavani rit | dungri na paratha recipe in gujarati

પીઝા નો રોટલો બનાવવાની રીત | pizza no rotlo banavani rit | pizza no rotlo recipe in gujarati

બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત | Batata soji ni chakri banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત – Batata soji ni chakri banavani rit શીખીશું. આ ચકરી બટાકા અને સોજી માંથી તૈયાર કરેલ હોવા છતાં , If you like the recipe do subscribe  Suvidha Net Rasoi YouTube channel on YouTube , એમાં પારંપરિક ચકરી જેટલો જ સ્વાદ અને ખાવા નો આનંદ આવશે. તમે એક વખત બનાવશો તો વારંવાર બનાવશો. આ ચકરી ને તમે રેગ્યુલર ચકરી જેમ બનાવી ને સાચવી શકો છો. અને સવાર સાંજ નાસ્તા માં અથવા આવેલ મહેમાન ને સર્વ કરી શકો છો સાથે ટિફિન કે પ્રવાસ માં પણ લઈ જઈ શકો છો તો ચાલો Batata soji chakri recipe in gujarti શીખીએ.

બટાકા સોજી ની ચકરી બનાવવા જરૂરી સામગ્રી

  • સોજી 1 કપ
  • બાફેલા બટાકા 2-3
  • ચોખાનો લોટ ¼ કપ
  • તેલ 1 ચમચી
  • ઘી 1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • ઝીણા સમારેલા લીલાં ધાણા 3-4 ચમચી
  • પાણી 1 ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • કશુરી મેથી 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • મરી અધ કચરા પીસેલા ½ ચમચી
  • તરવા માટે તેલ

Batata soji ni chakri banavani rit

બટાકા સોજી ની ચકરી બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી ને એક બાજુ ઠંડા થવા મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને ઘી ને ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં સફેદ તલ અને ઝીણા સમારેલા લીલાં ધાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દોઢ કપ પાણી નાખી મિક્સ કરી ઉકળવા દયો.

પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સાફ કરેલ સોજી નાખી ધીમા તાપે હલાવતા રહી સોજી નું મિશ્રણ કડાઈ મૂકે અથવા એક સાથે થઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.

હવે એમાં બાફેલા બટાકા ને છોલી ને છીણી ને નાખો સાથે કાશુરી મેથી, ચીલી ફ્લેક્સ, અધ કચરા પીસેલા મરી અને ચાળી ને ચોખાનો લોટ થોડો થોડો નાખી મીડીયમ કઠણ લોટ બનાવી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.

ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં ચકરી મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી ને તેલ લગાવી એમાં બાંધેલા લોટ ને નાખી પેક કરી ને જે સાઇઝ ની ચકરી બનાવી હોય એ સાઇઝ ની ચકરી પ્લાસ્ટિક પર અથવા થાળી માં બનાવી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ચકરી ને ધ્યાન થી ઉપાડી ને નાખો.

ચકરી નાખ્યા પછી બે ત્રણ મિનિટ એમજ ચડવા દયો ત્યાર બાદ ગેસ ધીમો કરી કરી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. આમ બધી જ ચકરી ને બનાવી ને તરી લ્યો ને ચકરી ને તરી લીધા બાદ  ઠંડી કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો બટાકા સોજી ની ચકરી.

Batata soji chakri recipe in gujarti notes

  • ચોખા ના લોટ ની જગ્યાએ બેસન વાપરી શકો છો.
  • ચકરી મશીન ના હોય તો બાંધેલા લોટ ને પાટલા પર ગોળ ગોળ ફેરવી પાતળી દોરી જેવી બનાવી લ્યો ત્યાર બાદ ચકરી ની જેમ ગોળ કરી શકો છો.

બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Suvidha Net Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Batata soji chakri recipe in gujarti

બટાકા સોજી ની ચકરી - બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત - Batata soji ni chakri banavani rit - Batata soji chakri recipe in gujarti

બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત | Batata soji ni chakri banavani rit | Batata soji chakri recipe in gujarti

આજે આપણે બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત – Batata soji ni chakri banavani rit શીખીશું. આ ચકરી બટાકા અને સોજી માંથી તૈયાર કરેલ હોવા છતાં , એમાં પારંપરિક ચકરી જેટલો જ સ્વાદ અને ખાવા નોઆનંદ આવશે. તમે એક વખત બનાવશો તો વારંવાર બનાવશો. આ ચકરી ને તમે રેગ્યુલર ચકરી જેમ બનાવી ને સાચવી શકો છો. અને સવાર સાંજ નાસ્તા માં અથવા આવેલ મહેમાન ને સર્વ કરી શકો છો સાથે ટિફિનકે પ્રવાસ માં પણ લઈ જઈ શકો છો તો ચાલો Batatasoji chakri recipe in gujarti શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચકરી મશીન

Ingredients

બટાકા સોજી ની ચકરી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સોજી
  • 2-3 બાફેલા બટાકા
  • ¼ કપ ચોખાનો લોટ
  • 1 ચમચી તેલ
  • 1 ચમચી ઘી
  • 1 ચમચી સફેદ તલ
  • 3-4 ચમચી ઝીણા સમારેલા લીલાં ધાણા
  • કપ પાણી
  • સ્વાદ મુજબ મીઠું
  • 1 ચમચી કશુરી મેથી
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • ½ ચમચી મરી અધ કચરા પીસેલા
  • તરવા માટે તેલ

Instructions

બટાકા સોજી ની ચકરી બનાવવાની રીત | Batata soji ni chakri banavani rit |Batata soji chakri recipe in gujarti

  • બટાકા સોજી ની ચકરી બનાવવા સૌપ્રથમ બટાકા ને બાફી ને એક બાજુ ઠંડા થવા મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને ઘી ને ગરમ કરવા મૂકો ત્યાર બાદ એમાં સફેદ તલ અને ઝીણા સમારેલા લીલાં ધાણા નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં દોઢ કપ પાણી નાખી મિક્સ કરી ઉકળવા દયો.
  • પાણી ઉકળવા લાગે એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં સાફ કરેલ સોજી નાખી ધીમા તાપે હલાવતા રહી સોજી નું મિશ્રણ કડાઈ મૂકે અથવા એક સાથે થઈ જાય ત્યાં સુંધી ચડાવી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો.
  • હવે એમાં બાફેલા બટાકા ને છોલી ને છીણી ને નાખો સાથે કાશુરી મેથી, ચીલી ફ્લેક્સ, અધ કચરા પીસેલા મરી અને ચાળી ને ચોખાનો લોટ થોડો થોડો નાખી મીડીયમ કઠણ લોટબનાવી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી એક બાજુ મૂકો.
  • ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુંધી માં ચકરી મશીન માં સ્ટાર વાળી પ્લેટ મૂકી ને તેલ લગાવી એમાં બાંધેલા લોટ ને નાખી પેક કરી ને જે સાઇઝ ની ચકરી બનાવી હોય એ સાઇઝ ની ચકરી પ્લાસ્ટિક પર અથવા થાળી માં બનાવી લ્યો. તેલ ગરમ થાય એટલે એમાં તૈયાર કરેલ ચકરી ને ધ્યાન થી ઉપાડી ને નાખો.
  • ચકરી નાખ્યા પછી બે ત્રણ મિનિટ એમજ ચડવા દયો ત્યાર બાદ ગેસ ધીમો કરી કરી ને ગોલ્ડન થાય ત્યાં સુંધી ચડાવી લ્યો. આમ બધી જ ચકરી ને બનાવી ને તરી લ્યો ને ચકરી ને તરી લીધા બાદ  ઠંડી કરી લ્યો ત્યાર બાદ એર ટાઈટડબ્બામાં ભરી લ્યો ને મજા લ્યો બટાકા સોજી ની ચકરી.

Batata soji chakri recipe in gujarti notes

  • ચોખા ના લોટ ની જગ્યાએ બેસન વાપરી શકો છો.
  • ચકરી મશીન ના હોય તો બાંધેલા લોટ ને પાટલા પર ગોળ ગોળ ફેરવી પાતળી દોરી જેવી બનાવી લ્યો ત્યાર બાદ ચકરી ની જેમ ગોળ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બાજરા ના લોટ ની કટલેટ બનાવવાની રીત | Bajra na lot ni cutlet banavani rit

રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit

રાઈસ પોટેટો ઉત્તપમ બનાવવાની રીત | Rice potato uttapam banavani rit

પનીર ચીલી બનાવવાની રીત | paneer chilli dry banavani rit | paneer chilli dry

ટોપરા નો મેસૂખ પાક બનાવવાની રીત | Topra no mesukh paak banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ટોપરા નો મેસૂખ પાક બનાવવાની રીત – Topra no mesukh paak banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે , If you like the recipe do subscribe Food se Fitness Gujarati  YouTube channel on YouTube , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ખૂબ જ જાળીદાર અને  મોઢામાં નાખતા જ પીગળી જાય તેવો સોફ્ટ બને છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી અને ખૂબ જ ઓછા સમય માં બની ને તૈયાર થઇ જાય છે. તેહવાર ના સમય માં એક વાર ઘરે ટોપરા નો મેસુખ્ પાક જરૂર બનાવો. એકદમ બજાર માં મળતો મેશુખ પાક જેવો જ બને છે. તો ચાલો આજે આપણે ઘરે Topra no mesukh paak recipe in gujarati શીખીએ.

ટોપરા નો મેસૂખ પાક બનાવવા જરૂરી સામગ્રી

  • દળેલી ખાંડ 1 વાટકી
  • ટોપરા નું ખમણ 1 વાટકી
  • મલાઈ 1 વાટકી
  • ઘી 2 ચમચી
  • એલચી ના દાણા ½ ચમચી
  • પિસ્તા ની સ્લાઈસ ½ ચમચી
  • બદામ ની સ્લાઈસ ½ ચમચી

Topra no mesukh paak banavani rit

ટોપરા નો મેશૂખ પાક બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઇ માં ટોપરા નું ખમણ નાખો. હવે તેમાં દળેલી ખાંડ અને મલાઈ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે કઢાઇ ને ગેસ પર મૂકો. હવે મિડીયમ તાપે હલાવતા રહો. ધીરે ધીરે મિશ્રણ માં જાળી પાળવાનું સરૂ થઈ જશે. જાળી પાળવાની સરૂ થાય અને મિશ્રણ થોડું ઘાટું થાય ત્યારે તેમાં ઘી નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી લ્યો. અને ત્રણ થી ચાર મિનિટ સુધી ટોપરા નો કલર ચેન્જ થાય ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ એક ચોરસ કેકટીન ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મેશૂખ્ ના મિશ્રણ ને સરસ થી ફેલાવતા નાખો. હવે તેને ટેપ કરવું કે તવિથાં થી સેટ ના કરવું. જો એવું કરસો તો મેસુખ ની જાળી નીચે બેસી જાસે.

 તેની ઉપર એલચી ના દાણા, પીસ્તા ની સ્લાઈસ અને બદામ ની સ્લાઈસ નાખો. હવે તેને વીસ થી પચીસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો. ત્યાર બાદ તેના ચાકુ ની મદદ થી કટ લગાવી ને પીસ કરી લ્યો.

તૈયાર છે આપણો ટેસ્ટી ટોપરા નો મેશુખ પાક. હવે તેને ડબા માં ભરી ને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ કંઈ ખાવાનું મન થાય ત્યારે ખાઈ શકો છો.

Topra no mesukh paak recipe in gujarati notes

  • દૂધ ની મલાઈ ફ્રેશ લેવી. ઘણા દિવસ થી પડેલી મલાઈ નો ઉપયોગ ના કરવો.
  • ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ લઈ શકો છો.

ટોપરા નો મેસૂખ પાક બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Topra no mesukh paak recipe in gujarati

ટોપરા નો મેસૂખ પાક બનાવવાની રીત - Topra no mesukh paak banavani rit - Topra no mesukh paak recipe in gujarati

ટોપરા નો મેસૂખ પાક બનાવવાની રીત | Topra no mesukh paak banavani rit | Topra no mesukh paak recipe in gujarati

આજે આપણે ઘરે ટોપરા નો મેસૂખ પાક બનાવવાની રીત – Topra no mesukh paak banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગેછે , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ખૂબ જ જાળીદાર અને  મોઢામાં નાખતા જ પીગળી જાય તેવો સોફ્ટબને છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી અને ખૂબ જ ઓછા સમય માં બની નેતૈયાર થઇ જાય છે. તેહવાર ના સમય માં એક વાર ઘરે ટોપરા નો મેસુખ્પાક જરૂર બનાવો. એકદમ બજાર માં મળતો મેશુખ પાક જેવો જ બને છે.તો ચાલો આજે આપણે ઘરે Topra no mesukh paak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 15 minutes
Total Time: 25 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ટોપરા નો મેસૂખ પાક બનાવવા જરૂરી સામગ્રી

  • 1 વાટકી ટોપરા નું ખમણ
  • 1 વાટકી દળેલી ખાંડ
  • 1 વાટકી મલાઈ
  • 2 ચમચી ઘી
  • ½ ચમચી એલચીના દાણા
  • ½ ચમચી પિસ્તા ની સ્લાઈસ
  • ½ ચમચી બદામની સ્લાઈસ

Instructions

ટોપરા નો મેસૂખ પાક બનાવવાની રીત | Topra no mesukh paak banavani rit | Topra no mesukh paak recipe in gujarati

  • ટોપરા નો મેશૂખ પાક બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઇ માં ટોપરા નું ખમણ નાખો. હવે તેમાં દળેલી ખાંડ અને મલાઈનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે કઢાઇ ને ગેસ પર મૂકો. હવે મિડીયમ તાપે હલાવતા રહો. ધીરે ધીરે મિશ્રણ માં જાળીપાળવાનું સરૂ થઈ જશે. જાળી પાળવાની સરૂ થાય અને મિશ્રણ થોડુંઘાટું થાય ત્યારે તેમાં ઘી નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવીલ્યો. અને ત્રણ થી ચાર મિનિટ સુધી ટોપરા નો કલર ચેન્જ થાય ત્યાંસુધી સેકી લ્યો.
  • ત્યારબાદ એક ચોરસ કેકટીન ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મેશૂખ્ ના મિશ્રણ ને સરસ થી ફેલાવતા નાખો. હવે તેને ટેપ કરવું કે તવિથાં થી સેટ ના કરવું. જો એવુંકરસો તો મેસુખ ની જાળી નીચે બેસી જાસે.
  •  તેની ઉપર એલચી ના દાણા, પીસ્તા ની સ્લાઈસ અને બદામની સ્લાઈસ નાખો. હવે તેને વીસ થી પચીસ મિનિટ સુધી સેટ થવા માટેરાખી દયો. ત્યાર બાદ તેના ચાકુ ની મદદ થી કટ લગાવી ને પીસ કરીલ્યો.
  • તૈયાર છે આપણો ટેસ્ટી ટોપરા નો મેશુખ પાક. હવે તેને ડબા માં ભરી ને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ કંઈ ખાવાનું મન થાય ત્યારે ખાઈ શકો છો.

Topra no mesukh paak recipe in gujarati notes

  • દૂધ ની મલાઈ ફ્રેશ લેવી. ઘણા દિવસ થી પડેલી મલાઈ નો ઉપયોગ ના કરવો.
  • ડ્રાયફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ લઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

શાહી ટૂકડા બનાવવાની રીત | Shaahi tukda banavani rit

કાળા જાંબુ બનાવવાની રીત | kala jamun banavani rit | kala jamun recipe in gujarati

ઘઉંની કણી નો હલવો | Ghau ni kani no halvo banavani rit

સ્વીટ અપ્પમ બનાવવાની રીત | sweet appam banavani rit | sweet appam recipe in gujarati

નમકીન બિસ્કીટ બનાવવાની રીત | Namkin biscuit banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે હોમ મેડ નમકીન બિસ્કીટ બનાવવાની રીત – Namkin biscuit banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, If you like the recipe do subscribe My Lockdown Rasoi  YouTube channel on YouTube , એકદમ ક્રિસ્પી બને છે. બિસ્કીટ ને એકવાર બનાવ્યા પછી તમે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ કંઈ ખાવાનું મન થાય ત્યારે ખાઈ શકો છો. સાથે તમે ક્યાંય ફરવા જાવ છો ત્યારે  સફર માં પણ સાથે લઈ જઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે salted biscuit recipe in gujarati બનાવતા શીખીએ.

નમકીન બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધ ⅓ કપ
  • ડ્રાય ઈસ્ટ 1 ચમચી
  • મેલ્ટ માખણ 2 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • મેંદો 1 કપ
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • તલ 1 ચમચી
  • પીઝા મસાલો 1 ચમચી
  • ઝીણી સુધારેલી પાલક ½ કપ

ટોપિંગ કરવા માટેની સામગ્રી

  • થીક દહી ½ કપ
  • જીરું પાવડર ½ ચમચી
  • મરી પાવડર ½ ચમચી
  • સુખા સોવા ના પાન ½ ચમચી
  • સુખા અજમા ના પાન ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • લીંબુ નો રસ ½ ચમચી

નમકીન બિસ્કીટ બનાવવાની રીત

હોમ મેડ નમકીન બિસ્કીટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં દૂધ લ્યો. હવે તેમાં ડ્રાય ઈસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

 તેમાં મેલ્ટ કરેલું માખણ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મેંદો નાખો. હવે તેમાં બેકિંગ પાઉડર નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. હવે હાથ થી તેને લોટ ગૂંથીયે તે રીતે ગુંથી લ્યો.

હવે તેમાં તલ, પીઝા મસાલો અને ઝીણી સુધારેલી પાલક નાખો. હવે તેને ફરી થી મિક્સ કરતા લોટ ને ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને ત્રીસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

ત્રીસ મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના બે ભાગ કરી લ્યો. હવે તેમાંથી એક ભાગ નો સરસ થી એક લુવો તૈયાર કરી લ્યો. હવે એક પ્લાસ્ટિક ના પેપર ઉપર લુવા ને મૂકો. હવે તેની ઉપર ફરી થી એક પ્લાસ્ટિક ના પેપર ને મૂકો. હવે વેલણ ની મદદ થી તેને સરસ થી રોટલી ની જેમ વણી લ્યો.

પ્લાસ્ટિક પેપર હટાવી ને ચોરસ  કુકી કટર ની મદદ થી બિસ્કીટ ને કટ કરી લ્યો. હવે તેને બેકિંગ ટ્રે ઉપર રાખતા જાવ. આવી રીતે બધા બિસ્કીટ બનાવી ને બેકિંગ ટ્રે ઉપર રાખી દયો, ટ્રે ને માઇક્રોવેવ માં 170 ડિગ્રી ઉપર પંદર મિનિટ સુધી બેક કરી લ્યો ત્યાર બાદ તેને બારે કાઢી લ્યો. હવે આપણા હોમ મેડ નમકીન બિસ્કીટ તૈયાર છે.

ટોપીંગ બનાવવાની રીત

ટોપીંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં દહી લ્યો. હવે તેમાં જીરું પાવડર, મરી પાવડર, સુખા સૂવા ના પાન અને સુખા અજમા ના પાન ને હાથ થી ક્રશ કરીને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુ નો રસ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું બિસ્કીટ ઉપર કરવાનું ટોપિગ.

એક પ્લેટ માં બિસ્કીટ રાખો. હવે તેની ઉપર નોઝલ ની મદદ થી ટોપીંગ નાખો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા ખીર અને ટામેટા રાખો. હવે તેની ઉપર ફુદીના નું પાન મૂકો. હવે તેને સર્વ કરો અને ટોપિગ્ વારા નમકીન બિસ્કીટ ખાવાનો આનંદ માણો.

Namkin biscuit banavani rit | Recipe Video

Video Credit : Youtube/ My Lockdown Rasoi

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

salted biscuit recipe in gujarati

નમકીન બિસ્કીટ બનાવવાની રીત - Namkin biscuit banavani rit - salted biscuit recipe in gujarati

નમકીન બિસ્કીટ બનાવવાની રીત | Namkin biscuit banavani rit | salted biscuit recipe in gujarati

આજે આપણે ઘરે હોમ મેડ નમકીન બિસ્કીટ બનાવવાની રીત – Namkin biscuit banavani rit શીખીશું. ખૂબ જ ટેસ્ટી લાગે છેઅને બનાવવું પણ ખૂબ જ સરળ છે, એકદમ ક્રિસ્પી બને છે. બિસ્કીટ ને એકવાર બનાવ્યા પછી તમે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી શકો છો અને જ્યારે પણ કંઈ ખાવાનું મનથાય ત્યારે ખાઈ શકો છો. સાથે તમે ક્યાંય ફરવા જાવ છો ત્યારે  સફર માં પણ સાથે લઈ જઈ શકો છો.તો ચાલો આજે આપણે ઘરે salted biscuit recipe in gujarati બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 માઇક્રોવેવ

Ingredients

નમકીન બિસ્કીટ બનાવવા જરૂરી સામગ્રી

  • કપ દૂધ
  • 1 ચમચી ડ્રાય ઈસ્ટ
  • 2 ચમચી મેલ્ટ માખણ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 કપ મેંદો
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • 1 ચમચી તલ
  • 1 ચમચી પીઝા મસાલો
  • ½ કપ ઝીણી સુધારેલી પાલક

ટોપિંગ કરવા માટેની સામગ્રી

  • ½ કપ થીક દહી
  • ½ ચમચી જીરું પાવડર ½
  • ½ ચમચી મરી પાવડર ½ ચમચી
  • ½ ચમચી સુખા સોવા ના પાન ½ ચમચી
  • ½ ચમચી સુખા અજમા ના પાન ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી લીંબુનો રસ ½ ચમચી

Instructions

નમકીન બિસ્કીટ બનાવવાની રીત | Namkin biscuit banavani rit | salted biscuit recipe in gujarati

  • હોમ મેડ નમકીન બિસ્કીટ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં દૂધ લ્યો. હવે તેમાં ડ્રાય ઈસ્ટ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  •  તેમાં મેલ્ટ કરેલું માખણ અને સ્વાદ પ્રમાણે મીઠુંનાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મેંદો નાખો. હવે તેમાં બેકિંગ પાઉડર નાખો. હવે તેને સરસ થી હલાવીલ્યો. હવે હાથ થી તેને લોટ ગૂંથીયે તે રીતે ગુંથી લ્યો.
  • હવે તેમાં તલ, પીઝા મસાલો અનેઝીણી સુધારેલી પાલક નાખો. હવે તેને ફરી થી મિક્સ કરતા લોટ ને ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને ત્રીસ મિનિટ સુધી સેટ થવામાટે રાખી દયો.
  • ત્રીસ મિનિટ પછી લોટ ને ફરી થી ગુંથી લ્યો. હવે તેના બે ભાગ કરી લ્યો. હવે તેમાંથી એક ભાગ નો સરસથી એક લુવો તૈયાર કરી લ્યો. હવે એક પ્લાસ્ટિક ના પેપર ઉપર લુવાને મૂકો. હવે તેની ઉપર ફરી થી એક પ્લાસ્ટિક ના પેપર ને મૂકો.હવે વેલણ ની મદદ થી તેને સરસ થી રોટલી ની જેમ વણી લ્યો.
  • પ્લાસ્ટિક પેપર હટાવી ને ચોરસ  કુકી કટર ની મદદ થી બિસ્કીટ ને કટકરી લ્યો. હવે તેને બેકિંગ ટ્રે ઉપર રાખતા જાવ. આવી રીતે બધા બિસ્કીટ બનાવી ને બેકિંગ ટ્રે ઉપર રાખી દયો, ટ્રે ને માઇક્રોવેવ માં 170 ડિગ્રી ઉપર પંદર મિનિટ સુધી બેક કરી લ્યો ત્યાર બાદ તેનેબારે કાઢી લ્યો. હવે આપણા હોમ મેડ નમકીન બિસ્કીટ તૈયાર છે.

ટોપીંગ બનાવવાની રીત

  • ટોપીંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં દહી લ્યો. હવે તેમાં જીરું પાવડર, મરી પાવડર, સુખા સૂવા ના પાન અને સુખા અજમા ના પાન નેહાથ થી ક્રશ કરીને નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને લીંબુનો રસ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તૈયાર છે આપણું બિસ્કીટ ઉપર કરવાનું ટોપિગ.
  • એક પ્લેટમાં બિસ્કીટ રાખો. હવે તેની ઉપર નોઝલ ની મદદ થી ટોપીંગ નાખો. હવે તેની ઉપરઝીણા સુધારેલા ખીર અને ટામેટા રાખો. હવે તેની ઉપર ફુદીના નુંપાન મૂકો. હવે તેને સર્વ કરો અને ટોપિગ્ વારા નમકીન બિસ્કીટ ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં ના લોટની બ્રેડ બનાવવાની રીત | ghau na lot ni bread banavani rit

ખારી બનાવવાની રીત | khari banavani rit | khari recipe in gujarati

ચોકલેટ કપ કેક બનાવવાની રીત | chocolate cupcake banavani rit | chocolate cupcake recipe in Gujarati

બાજરા ના લોટ ની કટલેટ બનાવવાની રીત | Bajra na lot ni cutlet banavani rit

આપણે ઘરે Bajra na lot ni cutlet banavani rit – બાજરા ના લોટ ની કટલેટ બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Ghar Ka Khana by shashi YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે બાજરો આપણા હેલ્થ માટે ફાયદાકારક પણ છે. સવાર ના કે સાંજ ના નાસ્તા માં તમે બાજરા ની કટલેટ બનાવી શકો છો. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે તેવી ટેસ્ટી બને છે. તો ચાલો આજે આપણે ઘરે દરેક ને ભાવે તેવી ટેસ્ટી અને હેલ્ધી Bajra na lot ni cutlet recipe in gujarati શીખીએ.

કટલેટ નો લોટ બાંધવા માટે ની સામગ્રી

  • બાજરા નો લોટ 1 કપ
  • ઘઉં નો લોટ ½ કપ
  • હિંગ ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • તેલ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

ફિલીંગ બનાવવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • વટાણા 1 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • બાફેલા બટેટા 2
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

Bajra na lot ni cutlet banavani rit

આજ સૌપ્રથમ આપણે કટલેટ નો લોટ બાંધતા શીખીશું ત્યારબાદ તેનું ફીલિંગ બનાવતા શીખીશું

કટલેટ નો લોટ બાંધવાની રીત

લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં બાજરા નો લોટ નાખો. હવે તેમાં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને એક ચમચી જેટલું તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

ફિલીંગ બનાવવાની રીત

ફિલીંગ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં હિંગ, હળદર, લાલ મરચું પાવડર અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં લીલાં વટાણા ને એક વાર મિક્સર માં ઘુમાવી ને તેમાં નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે વટાણા ને  એક થી બે મિનિટ સુધી ચડાવી લ્યો.

ત્યાર બાદ તેમાં બાફેલા બટેટા ને મેસ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ધીમા તાપે એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો અને ફિલીંગ ને ઠંડું થવા માટે રાખી દયો.

બાજરા ના લોટ ની કટલેટ

બાજરા ના લોટ ની કટલેટ બનાવવા માટે સૌથી પહેલાં ગુંથી ને રાખેલ લોટ ને ફરી થી એક વાર ગુંથી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેને હાથ થી કટોરી નો સેપ આપો. હવે તેમાં એક ચમચી જેટલું ફિલીંગ નાખો. હવે તેને સરસ થી કવર કરી લ્યો. અને હાથ થી થોડું પ્રેસ કરી ને ટિક્કી નો સેપ આપો. આવી રીતે બધી ટિક્કી બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બનાવી ને રાખેલી ટિક્કી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી ટિક્કી તળી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી બાજરા ના લોટ ની કટલેટ. હવે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ બાજરા ના લોટ ની કટલેટ ખાવાનો આનંદ માણો.

બાજરા ના લોટ ની કટલેટ બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Ghar Ka Khana by shashi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ghar Ka Khana by shashi  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Bajra na lot ni cutlet recipe in gujarati

બાજરા ના લોટ ની કટલેટ - Bajra na lot ni cutlet - બાજરા ના લોટ ની કટલેટ બનાવવાની રીત - Bajra na lot ni cutlet banavani rit - Bajra na lot ni cutlet recipe in gujarati

બાજરા ના લોટ ની કટલેટ બનાવવાની રીત | Bajra na lot ni cutlet banavani rit | Bajra na lot ni cutlet recipe in gujarati

આપણે ઘરે Bajrana lot ni cutlet banavani rit – બાજરા ના લોટ ની કટલેટ બનાવવાની રીત શીખીશું,ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે બાજરો આપણા હેલ્થમાટે ફાયદાકારક પણ છે. સવાર ના કે સાંજ ના નાસ્તા માં તમે બાજરાની કટલેટ બનાવી શકો છો. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે તેવીટેસ્ટી બને છે. તો ચાલો આજે આપણે ઘરે દરેક ને ભાવે તેવી ટેસ્ટીઅને હેલ્ધી Bajra na lot ni cutlet recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 28 minutes
Total Time: 58 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કટલેટ નો લોટ બાંધવા માટે ની સામગ્રી

  • 1 કપ બાજરા નો લોટ
  • ½ કપ ઘઉં નો લોટ
  • ½ ચમચી હિંગ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

ફિલીંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી હળદર ½
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 1 કપ વટાણા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 બાફેલા બટેટા
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions

કટલેટ નો લોટ બાંધવાની રીત

  • લોટ બાંધવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં બાજરા નો લોટ નાખો. હવે તેમાં ઘઉં નો લોટ નાખો.હવે તેમાં હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, ઝીણા સુધારેલા લીલાં મરચાં,ઝીણા સુધારેલા લીલાં ધાણા અને એક ચમચી જેટલું તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તે માં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસમિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

ફિલીંગ બનાવવાની રીત

  • ફિલીંગ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં હિંગ,હળદર, લાલ મરચું પાવડર અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં લીલાં વટાણા ને એક વાર મિક્સર માં ઘુમાવી ને તેમાં નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે વટાણા ને  એક થી બે મિનિટ સુધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં બાફેલા બટેટા ને મેસ કરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ધીમા તાપે એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાંધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે ગેસ બંધ કરી દયો અને ફિલીંગ ને ઠંડું થવા માટે રાખી દયો.

બાજરા ના લોટ ની કટલેટ

  • બાજરા ના લોટ ની કટલેટ બનાવવા માટે સૌથી પહેલાં ગુંથી ને રાખેલ લોટ ને ફરી થી એક વાર ગુંથીલ્યો. હવે તેમાંથીએક લુવો લ્યો. હવે તેને હાથ થી કટોરી નો સેપ આપો. હવે તેમાં એક ચમચી જેટલું ફિલીંગ નાખો. હવે તેને સરસથી કવર કરી લ્યો. અને હાથ થી થોડું પ્રેસ કરી ને ટિક્કી નો સેપઆપો. આવી રીતે બધી ટિક્કી બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવેગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં બનાવી નેરાખેલી ટિક્કી નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવેત્યાં સુધી સરસ થી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બધી ટિક્કી તળી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી બાજરા ના લોટ ની કટલેટ. હવે તેને ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ બાજરા ના લોટ ની કટલેટ ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

આમળા ના ગટાગટ બનાવવાની રીત | Aamla na gtaagat banavani rit | Aamla gtaagat recipe in gujarati

બટર મસાલા કોર્ન બનાવવાની રીત | butter masala corn banavani rit | butter masala corn recipe in gujarati

ડુંગળી ના સમોસા બનાવવાની રીત | dungri na samosa banavani rit | dungri na samosa recipe gujarati