Home Blog Page 32

મિલ્ક કેક બનાવવાની રીત | milk cake in gujarati | milk cake banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે રાજસ્થાન ના અલવર માં મળતા મિલ્ક કેક બનાવવાની રીત – milk cake in gujarati શીખીશું, If you like the recipe do subscribe Masala Kitchen  YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઈ જાય છે. અને ખૂબ જ સોફ્ટ અને એકદમ દાણેદાર બને છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી મિલ્ક milk cake in gujarati શીખીએ.

મિલ્ક કેક બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધ 2 લીટર
  • સાઇટ્રિક ઍસિડ 1 ચપટી
  • ખાંડ 250 ગ્રામ
  • ઘી 50 ગ્રામ

milk cake in gujarati

મિલ્ક કેક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો. દૂધ અડધું થાય ત્યાં સુધી ઉકાળી લેવું.

ત્યાર બાદ તેમાં સાઇટ્રિક ઍસિડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ફરી થી તેને ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળી લ્યો. સાથે દૂધ ને હલાવતા રહેવું.

હવે તેમાં થોડી થોડી કરીને ખાંડ નાખતા જાવ અને દૂધ માં મિક્સ કરતા જાવ. એકસાથે ખાંડ ન નાખવી. એવું કરવા થી દૂધ ઠંડું થઈ જાસે. અને મિલ્ક કેક સારું નહિ બને.

ત્યાર બાદ ફરી થી દૂધ ને હલાવતા રહો. ધીરે ધીરે મિશ્રણ ઘાટું થતું જાસે. અને જાળી થવા લાગશે. ત્યાર બાદ તેમાં થોડું થોડું કરીને ઘી નાખતા જાવ. અને સરસ થી હલાવી ને મિક્સ કરતા જાવ. સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે અને ઘી છૂટું પડે ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

એક સ્ટીલ કે અલુમિનિયમ ના ડબ્બા ને ઘી થી ગ્રીસ કરી ને એક ગરમ કપડાં ઉપર રાખો. હવે તેમાં મિલ્ક કેક નાખો. હવે ડબ્બા ને ઢાંકી ને ફરી થી તેના ઉપર ગરમ કપડું રાખી ને છ થી સાત કલાક માટે સેટ થવા માટે રાખી દયો.

ત્યાર બાદ ડબ્બા ને ઊંધું કરી તેને ઉપર થી ટેપ કરી ને મિલ્ક કેક કાઢી લ્યો. હવે તેના ચાકુ ની મદદ થી ચોરસ કટ લગાવી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને સોફ્ટ મિલ્ક કેક.

milk cake Recipe in gujarati notes

  • તમારી પાસે સમય ના હોય ત્યારે એક લીટર દૂધ માં 200 ગ્રામ માવો નાખી ને પણ મિલ્ક કેક બનાવી શકો છે. માવો દૂધ માં સાઇટ્રિક ઍસિડ નાખીએ તેના બાદ નાખવો.

મિલ્ક કેક બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Masala Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

milk cake banavani rit

મિલ્ક કેક - મિલ્ક કેક બનાવવાની રીત - milk cake in gujarati - milk cake banavani rit

મિલ્ક કેક બનાવવાની રીત | milk cake in gujarati | milk cake banavani rit

આજે આપણે ઘરે રાજસ્થાન ના અલવર માં મળતા મિલ્ક કેક બનાવવાની રીત – milk cake in gujarati શીખીશું, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઈ જાય છે. અનેખૂબ જ સોફ્ટ અને એકદમ દાણેદાર બને છે. સાથે હેલ્થી પણ છે.તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી milk cake in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મિલ્ક કેક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 લીટર દૂધ
  • 1 ચપટી સાઇટ્રિક ઍસિડ
  • 250 ગ્રામ ખાંડ
  • 50 ગ્રામ ઘી

Instructions

મિલ્ક કેક બનાવવાની રીત | milk cake in gujarati

  • મિલ્ક કેક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી ઉકાળી લ્યો.દૂધ અડધું થાય ત્યાં સુધી ઉકાળી લેવું.
  • ત્યારબાદ તેમાં સાઇટ્રિક ઍસિડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ફરી થી તેને ચાર થી પાંચ મિનિટ સુધી ઉકાળી લ્યો. સાથે દૂધ ને હલાવતા રહેવું.
  • હવે તેમાં થોડી થોડી કરીને ખાંડ નાખતા જાવ અને દૂધ માં મિક્સ કરતા જાવ. એકસાથે ખાંડ ન નાખવી.એવું કરવા થી દૂધ ઠંડું થઈ જાસે. અને મિલ્ક કેકસારું નહિ બને.
  • ત્યારબાદ ફરી થી દૂધ ને હલાવતા રહો. ધીરે ધીરે મિશ્રણ ઘાટું થતું જાસે. અને જાળી થવા લાગશે. ત્યાર બાદ તેમાં થોડું થોડું કરીને ઘી નાખતા જાવ. અને સરસ થી હલાવી ને મિક્સ કરતા જાવ. સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે અને ઘી છૂટું પડે ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદગેસ બંધ કરી દયો.
  • એક સ્ટીલકે અલુમિનિયમ ના ડબ્બા ને ઘી થી ગ્રીસ કરી ને એક ગરમ કપડાં ઉપર રાખો. હવે તેમાં મિલ્ક કેક નાખો.હવે ડબ્બા ને ઢાંકી ને ફરી થી તેના ઉપર ગરમ કપડું રાખી ને છ થી સાત કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
  • ત્યારબાદ ડબ્બા ને ઊંધું કરી તેને ઉપર થી ટેપ કરી ને મિલ્ક કેક કાઢી લ્યો. હવે તેના ચાકુ ની મદદ થી ચોરસ કટ લગાવી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને સોફ્ટ મિલ્ક કેક.

milk cake Recipe in gujarati notes

  • તમારી પાસે સમય ના હોય ત્યારે એક લીટર દૂધ માં200 ગ્રામ માવો નાખી ને પણ મિલ્ક કેક બનાવી શકો છે. માવો દૂધ માં સાઇટ્રિક ઍસિડ નાખીએ તેના બાદ નાખવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ટોપરા નો મેસૂખ પાક બનાવવાની રીત | Topra no mesukh paak banavani rit

કાજુ કતરી બનાવવાની રીત | કાજુ કતરી ની રેસીપી | kaju katli recipe in gujarati | kaju katli banavani rit

ચોકલેટ બરફી બનાવવાની રીત | chocolate barfi banavani rit | chocolate barfi recipe in gujarati

બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા | Bafela batata ane ghau na lot na namk para

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા બનાવવાની રીત – batata ane ghau na lot na namk para banavani rit શીખીશું, If you like the recipe do subscribe Suvidha Net Rasoi  YouTube channel on YouTube , ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે એકદમ ખસ્તા બને છે. માર્કેટ માં મળતા નમક પારા કરતા પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ નમક પારા ને એકવાર બનાવ્યા પછી તમે તેને સ્ટોર કરી ને રાખી શકો છો. સવારે કે સાંજે ચાય સાથે કે ક્યારેય પણ ભૂખ લાગે ત્યારે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી ઘઉં નો લોટ અને બાફેલા બટેટા ના નમક પારા બનાવતા શીખીએ.

બાફેલા બટેટા ના નમક પારા બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 2 ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • આદુ અને લીલાં મરચાં ની પેસ્ટ 1 ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 1 ચમચી
  • પાણી ¼ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • મારી પાવડર ½ ચમચી
  • ઘઉં નો લોટ 1 કપ
  • સોજી 2 ચમચી
  • બાફેલા બટેટા 2

બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા

બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અજમો અને સફેદ તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં આદુ અને મરચાં ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને અડધી થી એક મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં કસૂરી મેથી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ધાણા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ઘઉં નો લોટ અને સોજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી ને ઠંડું થવા માટે રાખી દયો.

મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં બાફેલા બટેટા ને ગ્રેટ કરી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો.

ત્યારબાદ તેનો લુવો બનાવી ને તેને ઓવેલ સેપ માં વણી લ્યો. રોટલી કરતા થોડું થીક વણવું. ત્યાર બાદ તેના ઊભા અડધા ઇંચ ના ગેપ માં ચાકુ ની મદદ થી કટ લગાવી લ્યો. ત્યાર બાદ દોઢ થી બે ઇંચ ના ગેપ માં આડા કટ લગાવી લ્યો. હવે એક સ્ટીક ના સેપ માં આપણે નમક પારા મળી જાસે. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે નમક પારા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી ઘઉં ના લોટ ના અને બાફેલા બટેટા ના નમક પારા. હવે તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ટેસ્ટી નમક પારા ખાવાનો આનંદ માણો.

namk para recipe notes

  • તેલ ની જગ્યા એ તમે ઘી નો ઉપયોગ કરી ને વઘાર કરી શકો છો.

batata ane ghau na lot na namk para banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Suvidha Net Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ghau na lot na namk para recipe in gujarati

Bafela batata ane ghau na lot na namk para - બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા - Bafela batata ane ghau na lot na namk para banavani rit - બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા બનાવવાની રીત

બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા | Bafela batata ane ghau na lot na namk para

આજેઆપણે ઘરે બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા બનાવવાની રીત – batata ane ghau na lot na namk para banavani rit શીખીશું, ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથેએકદમ ખસ્તા બને છે. માર્કેટ માં મળતા નમક પારા કરતા પણ ખૂબ જટેસ્ટી લાગે છે. આ નમક પારા ને એકવાર બનાવ્યા પછી તમે તેને સ્ટોરકરી ને રાખી શકો છો. સવારે કે સાંજે ચાય સાથે કે ક્યારેય પણ ભૂખલાગે ત્યારે ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી ઘઉં નોલોટ અને બાફેલા બટેટા ના નમક પારા બનાવતા શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બાફેલા બટેટા ના નમક પારા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી તેલ 2
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી સફેદતલ
  • 1 ચમચી આદુ અને લીલાં મરચાં ની પેસ્ટ
  • 1 ચમચી કસૂરી મેથી
  • 1 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • ¼ કપ પાણી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી મારી પાવડર
  • 1 કપ ઘઉંનો લોટ 1
  • 2 ચમચી સોજી
  • 2 બાફેલા બટેટા

Instructions

બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા | Bafela batata ane ghau na lot na namk para

  • બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, અજમો અને સફેદ તલનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં આદુ અને મરચાં ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને અડધી થી એક મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં કસૂરી મેથી અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ધાણા થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંસ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • તેમાં ઘઉં નો લોટ અને સોજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદતેને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદતેને એક બાઉલ માં કાઢી ને ઠંડું થવા માટે રાખી દયો.
  • મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે તેમાં બાફેલા બટેટા ને ગ્રેટ કરી ને તેમાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને સરસ થી સોફ્ટ લોટ ગુંથી લ્યો.
  • ત્યારબાદ તેનો લુવો બનાવી ને તેને ઓવેલ સેપ માં વણી લ્યો. રોટલી કરતા થોડું થીક વણવું. ત્યાર બાદ તેના ઊભા અડધા ઇંચ ના ગેપ માં ચાકુ ની મદદ થી કટ લગાવી લ્યો.ત્યાર બાદ દોઢ થી બે ઇંચ ના ગેપ માં આડા કટ લગાવી લ્યો. હવે એક સ્ટીક ના સેપ માં આપણે નમક પારા મળી જાસે. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેનમક પારા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી ઘઉં ના લોટ ના અને બાફેલા બટેટા ના નમક પારા. હવે તેને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી ને સ્ટોર કરી લ્યો. અને જ્યારે પણ ભૂખ લાગે ત્યારે ટેસ્ટીનમક પારા ખાવાનો આનંદ માણો.

namk para recipe notes

  • તેલની જગ્યા એ તમે ઘી નો ઉપયોગ કરી ને વઘાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત | Chokha na lot nu khichu banavani rit

પાનકી બનાવવાની રીત | panki banavani rit | panki recipe in gujarati

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe

પાલકની ચકરી બનાવવાની રીત | palak ni chakri banavani rit | palak chakri recipe gujarati

ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત | Chokha na lot nu khichu banavani rit

ઘરે ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત – Chokha na lot nu khichu banavani rit શીખીશું , If you like the recipe do subscribe Sushilas Food Factory  YouTube channel on YouTube , બજાર માં કે મેળા માં આજકાલ ખીચું મળતું હોય છે. તેના કરતાં પણ ટેસ્ટી ખીચું આપણે ઘરે બનાવી શકીએ છીએ. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે. સવારે કે સાંજે નાસ્તા માં ખીચું ખાઈ શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Chokha na lot nu khichu recipe in gujarati શીખીએ.

ચોખા ના લોટ નું ખીચું બનાવવા જરૂરી સામગ્રી

  • પાણી 2 કપ
  • લીલાં મરચાં ની પેસ્ટ 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • જીરું 1 ચમચી
  • ખારો પાપડિયો 1 ½ ચમચી
  • તેલ 3 ચમચી
  • ચોખા નો લોટ 2 કપ

Chokha na lot nu khichu banavani rit

ચોખા ના લોટ નું ખીચું બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે પાણી ને સરસ ગરમ કરી લ્યો.

ત્યાર બાદ તેમાં લીલાં મરચાં ની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું, ખારો પાપડીયો અને તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

પાણી ઉકળે ત્યારે તેમાં ચોખા નો લોટ નાખો. હવે ધીમા તાપે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. લોટ સરસ થી મિક્સ થઈ જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને ખીચું ના મિશ્રણ ને ઠંડું થવા દયો.

હવે ગેસ પર એક સ્ટીમર મૂકો. હવે તેમાં ત્રણ થી ચાર ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની સ્ટીમર ની પ્લેટ મૂકો. અને પાણી ને ગરમ થવા દયો.

આપણું ખીચું ઠંડું થઈ ગયું હસે. હવે તેને હાથ થી સરસ થી મસળી લ્યો. હવે તેમાંથી થોડુ મિશ્રણ લઈ. હાથ માં પાણી લગાવી ને મેંદુવડા નું સેપ આપો. આવી રીતે બધા ખીચું ના મિશ્રણ ને મેંદુવડા નું સેપ આપી ને એક પ્લેટ માં રાખતા જાવ.

સ્ટીમર ઉપર કોટન નું પાતળું કપડું રાખો. હવે તેની ઉપર બનાવી ને રાખેલા ખીચું ના વડા ને તેલ લગાવી ને તેની ઉપર મૂકતા જાવ. હવે સ્ટીમર ને ઢાંકી દયો. હવે પંદર મિનિટ સુધી ખીચું ને ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણું ચોખા ના લોટ નું ખીચું. હવે તેને એક પ્લેટ માં રાખો. હવે તેને તેલ સાથે સર્વ કરો અને ગરમા ગરમ ચોખા ના લોટ નું ખીચું ખાવાનો આનંદ માણો.

Chokha na lot nu khichu recipe notes

  • લીલા મરચાં ની પેસ્ટ ખીચું માં તમે તમારા હિસાબ થી નાખી શકો છો.

ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Sushilas Food Factory

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sushilas Food Factory ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Chokha na lot nu khichu recipe in gujarati

ચોખા ના લોટ નું ખીચું - Chokha na lot nu khichu - ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત - Chokha na lot nu khichu banavani rit - Chokha na lot nu khichu recipe in gujarati

ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત | Chokha na lot nu khichu banavani rit | Chokha na lot nu khichu recipe in gujarati

આજે આપણે ઘરે ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત – Chokha na lot nu khichu banavani rit શીખીશું , બજાર માં કે મેળા માં આજકાલ ખીચું મળતું હોય છે. તેના કરતાં પણ ટેસ્ટી ખીચું આપણે ઘરે બનાવી શકીએ છીએ. ખૂબ જ ટેસ્ટીલાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રીથી બની ને તૈયાર થઇ જાય છે. સવારે કે સાંજે નાસ્તા માં ખીચુંખાઈ શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.તો ચાલો આજે આપણે ઘરે Chokhana lot nu khichu recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 સ્ટીમર

Ingredients

ચોખા ના લોટ નું ખીચું બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ પાણી
  • 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી જીરું
  • ચમચી ખારો પાપડિયો
  • 3 ચમચી તેલ
  • 2 કપ ચોખા નો લોટ

Instructions

ચોખા ના લોટ નું ખીચું બનાવવાની રીત | Chokha na lot nu khichu banavani rit | Chokha na lot nu khichu recipe in gujarati

  • ચોખાના લોટ નું ખીચું બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં પાણી નાખો. હવે પાણી ને સરસ ગરમ કરી લ્યો.
  • ત્યારબાદ તેમાં લીલાં મરચાં ની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, જીરું, ખારોપાપડીયો અને તેલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • પાણી ઉકળે ત્યારે તેમાં ચોખા નો લોટ નાખો. હવે ધીમા તાપે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. લોટ સરસ થી મિક્સ થઈ જાય ત્યાર બાદ ગેસ બંધ કરી દયો અને ખીચું ના મિશ્રણ નેઠંડું થવા દયો.
  • હવે ગેસ પર એક સ્ટીમર મૂકો. હવે તેમાં ત્રણ થી ચાર ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેનીસ્ટીમર ની પ્લેટ મૂકો. અને પાણી ને ગરમ થવા દયો.
  • આપણું ખીચું ઠંડું થઈ ગયું હસે. હવે તેને હાથ થી સરસ થી મસળી લ્યો. હવે તેમાંથી થોડુમિશ્રણ લઈ. હાથ માં પાણી લગાવી ને મેંદુવડા નું સેપ આપો.આવી રીતે બધા ખીચું ના મિશ્રણ ને મેંદુવડા નું સેપ આપી ને એક પ્લેટ માંરાખતા જાવ.
  • સ્ટીમર ઉપર કોટન નું પાતળું કપડું રાખો. હવે તેની ઉપર બનાવી ને રાખેલા ખીચું ના વડા ને તેલ લગાવી ને તેની ઉપર મૂકતાજાવ. હવે સ્ટીમર ને ઢાંકી દયો. હવે પંદરમિનિટ સુધી ખીચું ને ચડવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણું ચોખા ના લોટ નું ખીચું. હવે તેને એક પ્લેટ માં રાખો. હવે તેને તેલ સાથે સર્વકરો અને ગરમા ગરમ ચોખા ના લોટ નું ખીચું ખાવાનો આનંદ માણો.

Chokha na lot nu khichu recipe notes

  • લીલામરચાં ની પેસ્ટ ખીચું માં તમે તમારા હિસાબ થી નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત | Ghau na lot na namak para banavani rit

મસાલા રોટલી બનાવવાની રીત | masala rotli banavani rit | masala roti recipe in gujarati

અડવી ફ્રાય બનાવવાની રીત | Advi fry banavani rit | Advi fry recipe in gujarati

મમરા નો ચેવડો બનાવવાની રીત | mamra no chevdo banavani rit | mamra no chevdo recipe in gujarati

ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત | Ghau na lot na namak para banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ટેસ્ટી ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત – Ghau na lot na namak para banavani rit શીખીશું, If you like the recipe do subscribe bharatzkitchen HINDI  YouTube channel on YouTube , ખૂબ જ ક્રિસ્પી અને ખસ્તા બને છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને પણ રાખી શકાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ત્યોહાર પર કે કોઈ મહેમાન આવે ત્યારે એકવાર ટેસ્ટી નમક પારા ઘરે જરૂર બનાવો. નાના મોટા દરેક ને ભાવે તેવા બને છે. તો ચાલો આજે આપણે ઘરે Ghau na lot na namak para recipe in gujarati શીખીએ.

નમક પારા બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ 2 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • કલોંજી ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • અજમો ½ ચમચી
  • તેલ 4 ચમચી
  • પાણી ¾ કપ
  • ઘી 3 ચમચી
  • ઘઉં નો લોટ 2 ચમચી
  • તળવા માટે તેલ

Ghau na lot na namak para banavani rit

ઘઉં ના લોટ ના નમક પારા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, કલોંજી, જીરું અને હાથ થી મસળી ને અજમો નાખો. હવે તેમાં તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

  તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને ટાઈટ લોટ ગુંથી લ્યો. પૂરી નો લોટ બાંધીએ તેવો ટાઈટ લોટ બાંધવો. ત્યાર બાદ તેને ચાર થી પાંચ મિનિટ સુધી સોફ્ટ થાય ત્યાં સુધી મસળી લ્યો. ત્યાર બાદ તેના ઉપર કોટન નું કપડું ઢાંકી ને અડધી કલાક માટે સેટ થવા માટે રાખી દયો.

હવે એક બાઉલમાં ઘી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલો ઘઉં નો લોટ લ્યો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક પેસ્ટ બની ને તૈયાર થઇ જશે.

અડધી કલાક પછી લોટ ને એકવાર ફરી થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ત્રણ પાર્ટ માં ડીવાઈડ કરી લ્યો. હવે તેમાં થી એક ભાગ લઈ તેની એક પાતળી રોટલી વણી લ્યો.

હવે તે રોટલી ઉપર બનાવી ને રાખેલી પેસ્ટ ને સરસ થી ફેલાવી ને લગાવી લ્યો. હવે તેને એક બાજુ થી ફોલ્ડ કરતા એક રોલ બનાવું લ્યો. હવે રોલ ને ચાકુ ની મદદ થી અડધા ઇંચ ના ગેપ માં કાપી ને પેંડા બનાવતા જાવ.

 તેમાં થી એક પેંડો લઈ તેની એક પૂરી બનાવી લ્યો. હવે તે પૂરી ઉપર બનાવી ને રાખેલી પેસ્ટ લગાવી લ્યો. હવે પૂરી ને ફોલ્ડ કરી લ્યો. હવે પૂરી ને ફરી થી ફોલ્ડ કરી ને ત્રિકોણ સેપ આપો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા નમક પારા બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે નમક પારા નાખો. હવે મિડીયમ તાપે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી નમક પારા તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા નમક પારા તળી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી ઘઉં ના લોટ ના નમક પારા. હવે તેને એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ કંઈ ખાવાનું મન થાય ત્યારે ટેસ્ટી ઘઉં ના લોટ ના નમક પારા ખાઈ શકો છો.

ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ bharatzkitchen HINDI

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Ghau na lot na namak para recipe in gujarati

ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત - Ghau na lot na namak para banavani rit - Ghau na lot na namak para recipe in gujarati

ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત | Ghau na lot na namak para banavani rit | Ghau na lot na namak para recipe in gujarati

આજે આપણે ઘરે ટેસ્ટી ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાનીરીત – Ghau na lot na namak para banavani rit શીખીશું, ખૂબ જ ક્રિસ્પી અને ખસ્તા બને છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને પણ રાખી શકાય છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ત્યોહારપર કે કોઈ મહેમાન આવે ત્યારે એકવાર ટેસ્ટી નમક પારા ઘરે જરૂર બનાવો. નાના મોટા દરેક ને ભાવે તેવા બને છે. તો ચાલો આજે આપણેઘરે Ghau na lot na namak pararecipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

નમક પારા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉં નો લોટ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી કલોંજી
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી અજમો
  • 4 ચમચી તેલ
  • ¾ કપ પાણી
  • 3 ચમચી ઘી
  • 2 ચમચી ઘઉંનો લોટ
  • તળવા માટે તેલ

Instructions

ઘઉં ના લોટ ના નમક પારા બનાવવાની રીત | Ghau na lot na namak para banavani rit | Ghau na lot na namak para recipe in gujarati

  • ઘઉં ના લોટ ના નમક પારા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું,કલોંજી, જીરું અને હાથ થી મસળી ને અજમો નાખો.હવે તેમાં તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં થોડું થોડું કરીને પાણી નાખતાજાવ અને ટાઈટ લોટ ગુંથી લ્યો. પૂરી નો લોટ બાંધીએ તેવો ટાઈટ લોટબાંધવો. ત્યાર બાદ તેને ચાર થી પાંચ મિનિટ સુધી સોફ્ટ થાય ત્યાંસુધી મસળી લ્યો. ત્યાર બાદ તેના ઉપર કોટન નું કપડું ઢાંકી નેઅડધી કલાક માટે સેટ થવા માટે રાખી દયો.
  • હવે એક બાઉલમાં ઘી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલો ઘઉં નો લોટ લ્યો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક પેસ્ટ બની ને તૈયાર થઇ જશે.
  • અડધી કલાક પછી લોટ ને એકવાર ફરી થી ગુંથી લ્યો. ત્યાર બાદ તેને ત્રણ પાર્ટ માં ડીવાઈડ કરી લ્યો. હવે તેમાં થી એક ભાગ લઈ તેની એક પાતળી રોટલી વણી લ્યો.
  • હવે તે રોટલી ઉપર બનાવી ને રાખેલી પેસ્ટ ને સરસ થી ફેલાવી ને લગાવી લ્યો. હવે તેને એક બાજુ થી ફોલ્ડ કરતા એક રોલ બનાવું લ્યો. હવે રોલ ને ચાકુ ની મદદ થી અડધા ઇંચના ગેપ માં કાપી ને પેંડા બનાવતા જાવ.
  •  તેમાં થી એક પેંડો લઈ તેની એક પૂરીબનાવી લ્યો. હવે તે પૂરી ઉપર બનાવી ને રાખેલી પેસ્ટ લગાવી લ્યો.હવે પૂરી ને ફોલ્ડ કરી લ્યો. હવે પૂરી ને ફરી થીફોલ્ડ કરી ને ત્રિકોણ સેપ આપો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખીલ્યો. આવી રીતે બધા નમક પારા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેનમક પારા નાખો. હવે મિડીયમ તાપે બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવેત્યાં સુધી નમક પારા તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢીલ્યો. આવી રીતે બધા નમક પારા તળી ને તૈયાર કરી લ્યો.
  • હવેતૈયાર છે આપણા ટેસ્ટી અને ક્રિસ્પી ઘઉં ના લોટ ના નમક પારા. હવે તેને એર ટાઈટ કન્ટેનર માંભરી ને સ્ટોર કરી શકો છો. અને જ્યારે પણ કંઈ ખાવાનું મન થાય ત્યારેટેસ્ટી ઘઉં ના લોટ ના નમક પારા ખાઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત | suki bhel ni chutney banavani rit

ઘઉં ના લોટ ની ચટપટી પાપડી બનાવવાની રીત | Ghau na lot ni chatpati papdi banavani rit | Ghau na lot ni chatpati papdi recipe In gujarati

મસાલા તવા ઢોકળા બનાવવાની રીત | Masala tava dhokla banavani rit | Masala tava dhokla recipe in gujarati

ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત | Fulavar vatana ane ringna nu mix shaak

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત – Fulavar vatana ane ringna nu mix shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe   Bhanu’s Kitchen Bhanu’s Rasoi YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ શાક ને તમે રોટલી, પરાઠા કે પૂરી સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati શીખીએ.

ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 3 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • લીમડા ના પાન 5-6
  • હિંગ ¼ ચમચી
  • ઝીણું સુધારેલું લસણ 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • ફુલાવર ના ટુકડા 2 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • મિડીયમ સાઇઝ માં સુધારેલા રીંગણાં  ½ કપ
  • વટાણા ½ કપ
  • ધાણા પાવડર ½ ચમચી
  • જીરું પાવડર ½ ચમચી
  • પાણી 2 ચમચી
  • કસૂરી મેથી 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ખાંડ ½ ચમચી

ફુલાવર, વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત

ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો. હવે તેમાં લીમડો અને હિંગ નાખો.

ત્યાર બાદ તેમાં ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં હળદર અને લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં સુધારી ને રાખેલી ફુલાવર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ફુલાવર ને અડધી ચડાવી લ્યો.

ત્યાર બાદ ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સુધારી ને રાખેલા રીંગણાં અને વટાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ધાણા પાવડર, જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં બે ચમચી જેટલું પાણી નાખી શાક ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને પાંચ થી સાત મિનિટ સુધી ચડાવી લ્યો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી શાક નીચે ચોંટે નહીં.

ત્યાર બાદ તેમાં બને હાથ થી મસળી ને કસૂરી મેથી અને ગરમ મસાલો નાખો. હવે શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ખાંડ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને અડધા થી એક મિનિટ સુધી  સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણું ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર, રીંગણાં અને વટાણા નું મિક્સ શાક. હવે તેને રોટલી, પરાઠા કે પૂરી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ફુલાવર, વટાણા અને રીંગણાં નું મિક્સ શાક ખાવાનો આનંદ માણો.

Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati notes

  • ફ્રેશ વટાણા ના મળે તો તમે  ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરી શકો છો.

Fulavar vatana ane ringna nu mix shaak banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Bhanu’s Kitchen Bhanu’s Rasoi

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati

ફુલાવર, વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત - Fulavar vatana ane ringna nu mix shaak banavani rit - Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati

ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત | Fulavar vatana ane ringna nu mix shaak banavani rit | Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ગુજરાતીસ્ટાઈલ માં ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત – Fulavar vatana ane ringna nu mix shaak banavani rit શીખીશું, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણખૂબ જ સરળ છે. આ શાક ને તમે રોટલી, પરાઠાકે પૂરી સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવેછે. તો ચાલો આજે આપણે ઘરે Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • 5-6 લીમડા ના પાન
  • ¼ ચમચી હિંગ
  • 2 ચમચી ઝીણું સુધારેલું લસણ
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • 2 કપ ફુલાવર ના ટુકડા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ કપ મિડીયમ સાઇઝ માં સુધારેલા રીંગણાં 
  • ½ કપ વટાણા
  • ½ ચમચી ધાણા પાવડર
  • ½ ચમચી જીરું પાવડર
  • 2 ચમચી પાણી
  • 1 ચમચી કસૂરી મેથી
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી ખાંડ

Instructions

ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત | Fulavar vatana ane ringna nu mix shaak banavani rit

  • ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અનેજીરું નાખો. હવે તેમાં લીમડો અને હિંગ નાખો.
  • ત્યારબાદ તેમાં ઝીણું સુધારેલું લસણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંહળદર અને લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો.
  • તેમાં સુધારી ને રાખેલી ફુલાવર અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ફુલાવર ને અડધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સુધારી ને રાખેલા રીંગણાં અને વટાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે તેમાં ધાણા પાવડર, જીરું પાવડર અને સ્વાદ પ્રમાણેમીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં બે ચમચી જેટલું પાણી નાખી શાક ને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને પાંચ થીસાત મિનિટ સુધી ચડાવી લ્યો. વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી શાકનીચે ચોંટે નહીં.
  • ત્યારબાદ તેમાં બને હાથ થી મસળી ને કસૂરી મેથી અને ગરમ મસાલો નાખો. હવે શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ખાંડ નાખો. હવેફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને અડધાથી એક મિનિટ સુધી  સેકીલ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણું ગુજરાતી સ્ટાઈલ માં ફુલાવર, રીંગણાં અને વટાણા નું મિક્સ શાક. હવે તેને રોટલી,પરાઠા કે પૂરી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ફુલાવર, વટાણા અને રીંગણાં નું મિક્સ શાક ખાવાનો આનંદ માણો.

Fulavar vatana ane ringna nu mix shaak recipe in gujarati notes

  • ફ્રેશ વટાણા ના મળે તો તમે  ફ્રોઝન વટાણા નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત | Dungri lasan vala vaghrela mamra banavani rit

અડદના પાપડ નું શાક બનાવવાની રીત| adad na papad nu shaak banavani rit

અજમા મીઠા વાળા પરોઠા બનાવવાની રીત | Ajma mitha vala parotha banavani rit

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત | Dungri lasan vala vaghrela mamra banavani rit

આજે આપણે Dungri lasan vala vaghrela mamra banavani rit – ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Cooking With Geeta – Veg  YouTube channel on YouTube , આ મમરા તમે ગમે ત્યારે સાંજ ના નાસ્તા માં અથવા તો મોઢાનો સ્વાદ સારો કરવા બનાવી ને ખાઈ શકો છો. મોટા તહેવારો પર મીઠાઈ ખાઈ ને કંટાળી ગયા હો તો આ વઘારેલા મમરા બનાવી ખાસો તો સારા લાગશે. તો ચાલો Dungri lasan vala vaghrela mamra recipe in gujarati શીખીએ.

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવા જરૂરી સામગ્રી

  • મમરા 1 પેકેટ
  • ડુંગળી સુધારેલ 2-3
  • લસણ ની પેસ્ટ 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 5-7
  • હળદર ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • બેસન ની સેવ 1 કપ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 2-3 ચમચી

Dungri lasan vala vaghrela mamra banavani rit

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવા સૌપ્રથમ લસણ ની કણી ને ફૂટી પેસ્ટ બનાવી લો અને ડુંગળી ને સાફ કરી અડધી કરી લાંબી લાંબી સુધારી લ્યો. ત્યાર બાદ લીલા મરચા ને પણ સુધારી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકો. ડુંગળી થોડી શેકવા આવે એટલે એમાં લસણની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી બધી સામગ્રી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો.

ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં હિંગ , ધાણા જીરું પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને લીલા ધાણા શેકાઈ જાય ત્યાર બાદ ગેસ ધીમો કરી બરોબર શેકી લ્યો.

મમરા શેકાઈ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહો. મમરા ક્રિસ્પી લાગે એટલે ગેસ બંધ કરી એમાં બેસન સેવ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઠંડા કરી ડબ્બા માં ભરી ને લ્યો ને મજા લ્યો ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા.

Dungri lasan vala vaghrela mamra recipe in gujarati notes

  • લસણ અને ડુંગળી ને બરોબર ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકવા જેથી લાંબો સમય સુંધી મજા લઈ શકો છો.
  • મમરા ને પણ બરોબર કિસ્પી થાય ત્યાં સુંધી શેકવા તો સારા લાગશે.

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Cooking With Geeta – Veg

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Geeta – Veg ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Dungri lasan vala vaghrela mamra recipe in gujarati

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા - Dungri lasan vala vaghrela mamra - ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત - Dungri lasan vala vaghrela mamra banavani rit - Dungri lasan vala vaghrela mamra recipe in gujarati

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત | Dungri lasan vala vaghrela mamra banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે Dungri lasan vala vaghrela mamra banavani rit – ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત શીખીશું, આ મમરા તમે ગમે ત્યારે સાંજ ના નાસ્તા માં અથવા તો મોઢાનો સ્વાદ સારો કરવાબનાવી ને ખાઈ શકો છો. મોટા તહેવારો પર મીઠાઈ ખાઈ ને કંટાળી ગયાહો તો આ વઘારેલા મમરા બનાવી ખાસો તો સારા લાગશે. તો ચાલો Dungri lasan vala vaghrela mamra recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 28 minutes
Total Time: 48 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 પેકેટ મમરા
  • 2-3 ડુંગળી સુધારેલ
  • 2 ચમચી લસણ ની પેસ્ટ
  • 5-7 લીલા મરચા સુધારેલા
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ચમચી હિંગ
  • 1 કપ બેસન ની સેવ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું
  • ચમચી તેલ 2-3 ચમચી

Instructions

ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવાની રીત | Dungri lasan vala vaghrela mamra banavani rit

  • ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા બનાવવા સૌપ્રથમ લસણ ની કણી ને ફૂટી પેસ્ટ બનાવી લો અને ડુંગળીને સાફ કરી અડધી કરી લાંબી લાંબી સુધારી લ્યો. ત્યાર બાદ લીલા મરચા ને પણ સુધારી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ડુંગળી નાખી મિક્સ કરી બે ત્રણ મિનિટ શેકો. ડુંગળી થોડી શેકવા આવે એટલે એમાં લસણની પેસ્ટ અને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી બધી સામગ્રી ને ગોલ્ડન થાયત્યાં સુધી શેકો.
  • ડુંગળી ગોલ્ડન થાય એટલે એમાં હિંગ , ધાણા જીરું પાઉડર, હળદર અને સ્વાદ મુજબ મીઠું અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો ને લીલા ધાણા શેકાઈ જાય ત્યાર બાદ ગેસ ધીમો કરી બરોબર શેકી લ્યો.
  • મમરા શેકાઈ ને ક્રિસ્પી થાય ત્યાં સુંધી હલાવતા રહો. મમરા ક્રિસ્પી લાગે એટલે ગેસ બંધ કરી એમાં બેસન સેવ નાખી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ ઠંડા કરી ડબ્બા માં ભરી ને લ્યો ને મજાલ્યો ડુંગળી લસણ વાળા વઘારેલા મમરા.

Dungri lasan vala vaghrela mamra recipe in gujarati notes

  • લસણ અને ડુંગળી ને બરોબર ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકવા જેથી લાંબો સમય સુંધી મજા લઈ શકો છો.
  • મમરાને પણ બરોબર કિસ્પી થાય ત્યાં સુંધી શેકવા તો સારા લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલા ચોરા ના દાણા નું શાક બનાવવાની રીત | Lila chora na dana nu shaak banavani rit

મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit | mula nu shaak recipe in gujarati

ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત | cheese paneer gotalo banavani rit | cheese paneer ghotala recipe in gujarati

સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત | suki bhel ni chutney banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે suki bhel ni chutney banavani rit – સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana  YouTube channel on YouTube , ચટણી ની સાથે આપણે ભેલ બનાવતા પણ શીખીશું. આ ચટણી થી ભેલ ખૂબ જ ઝડપથી બની જાય છે અને સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથે હેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાંજે નાસ્તા માં કે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ ભેલ બનાવી ને આપી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે suki bhel ni chutney recipe in gujarati શીખીએ.

સૂકી ભેળ ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • દારીયા ¼ કપ
  • આદુ ½ ઇંચ
  • લીલાં મરચાં 2-3
  • મીઠા લીમડા ના પાન 15-20
  • જીરું 1 ચમચી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • હિંગ ¼ ચમચી
  • ચાટ મસાલો ¾ ચમચી
  • લીલાં ધાણા ½ કપ

સૂકી ભેળ બનાવવાની સામગ્રી

  • મમરા 2 કપ
  • સેકેલા સીંગદાણા 2-3 ચમચી
  • મસાલા ચણા દાળ 2-3 ચમચી
  • બાફેલા બટેટા 1
  • ઝીણા સુધારેલા ટામેટા 2-3 ચમચી
  • લીંબુ નો રસ ½ ચમચી
  • ઝીણી સુધારેલી કેરી 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2-3 ચમચી
  • નાયલોન સેવ 2-3 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 2-3 ચમચી
  • પાપડી 3-4
  • સૂકી ભેળ માટે બનાવેલી ચટણી 2-3 ચમચી

suki bhel ni chutney banavani rit

ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં દારીયા નાખો. હવે તેમાં આદુ, લીલા મરચાં, મીઠો લીમડો, જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, ચાટ મસાલો અને લીલાં ધાણા નાખો. હવે તેને દરદરૂ પીસી લ્યો.

હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી સૂકી ભેળ ની ચટણી.

ભેલ બનાવવાની રીત

સુખી ચટણી થી ભેલ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં મમરા નાખો. હવે તેમાં સેકેલા સીંગદાણા, મસાલા ચણા દાળ, બાફેલા બટેટા ના ટુકડા, ઝીણા સુધારેલા ટામેટા, ઝીણી સુધારેલી કેરી, બનાવેલી ચટણી , ઝીણા સુધારેલા લીલાં ધાણા, ઝીણી સુધારેલી ડુંગળી, નાયલોન સેવ, લીંબુ નો રસ અને  પાપડી ના ટુકડા કરીને નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે એક પ્લેટ માં ભેલ નાખો. હવે તેની ઉપર સેવ, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને પાપડી નાખો હવે ટેસ્ટી અને હેલ્ધી ભેલ ને સર્વ કરો. અને ખાવાનો આનંદ માણો.

suki bhel ni chutney recipe in gujarati notes

ચટણી ને તમે ફ્રીઝ માં રાખી ને થોડા દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો.

સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

suki bhel ni chutney recipe in gujarati

સૂકી ભેળ ની ચટણી - suki bhel ni chutney - સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત - suki bhel ni chutney banavani rit - suki bhel ni chutney recipe in gujarati

સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત | suki bhel ni chutney banavani rit | suki bhel ni chutney recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે suki bhel ni chutney banavanirit – સૂકી ભેળ ની ચટણી બનાવવાની રીત શીખીશું, ચટણી ની સાથે આપણે ભેલ બનાવતા પણ શીખીશું. આ ચટણી થીભેલ ખૂબ જ ઝડપથી બની જાય છે અને સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. સાથેહેલ્થી પણ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.સાંજે નાસ્તા માં કે ઘરે કોઈ મહેમાન આવ્યું હોય ત્યારે આ ભેલ બનાવી નેઆપી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે suki bhel ni chutney recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 15 minutes
Cook Time: 15 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સૂકી ભેળ ની બનાવવા માટેની સામગ્રી

  • ¼ કપ દારીયા
  • ½ ઇંચ આદુ
  • 2-3 લીલાં મરચાં
  • 15-20 મીઠા લીમડા ના પાન
  • 1 ચમચી જીરું
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • ¼ ચમચી હિંગ
  • ¾ ચમચી ચાટ મસાલો
  • ½ લીલાં ધાણા

સૂકી ભેળ બનાવવાની સામગ્રી

  • 2 કપ મમરા
  • 2-3 ચમચી સેકેલા સીંગદાણા
  • 2-3 ચમચી મસાલા ચણા દાળ
  • 1 બાફેલા બટેટા
  • 2-3 ચમચી ઝીણા સુધારેલા ટામેટા
  • 1 ચમચી ઝીણી સુધારેલી કેરી
  • 2-3 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 2-3 ચમચી નાયલોનસેવ
  • 2-3 ચમચી ઝીણી સુધારેલી ડુંગળી
  • 3-4 પાપડી
  • 2-3 ચમચી સૂકી ભેળ માટે બનાવેલી ચટણી

Instructions

suki bhel ni chutney banavani rit

  • ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં દારીયા નાખો. હવે તેમાં આદુ, લીલા મરચાં, મીઠો લીમડો, જીરું,સ્વાદ પ્રમાણે મીઠું, હિંગ, ચાટ મસાલો અને લીલાં ધાણા નાખો. હવે તેને દરદરૂ પીસી લ્યો.
  • હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી સૂકી ભેળ ની ચટણી.

ભેલ બનાવવાની રીત

  • સુખી ચટણી થી ભેલ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં મમરા નાખો. હવે તેમાં સેકેલા સીંગદાણા,મસાલા ચણા દાળ, બાફેલા બટેટા ના ટુકડા,ઝીણા સુધારેલા ટામેટા, ઝીણી સુધારેલી કેરી,બનાવેલી ચટણી , ઝીણા સુધારેલા લીલાં ધાણા,ઝીણી સુધારેલી ડુંગળી, નાયલોન સેવ, લીંબુ નો રસ અને  પાપડી ના ટુકડા કરીને નાખો. હવે બધી સામગ્રી ને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે એક પ્લેટ માં ભેલ નાખો. હવે તેની ઉપર સેવ, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને પાપડીનાખો હવે ટેસ્ટી અને હેલ્ધી ભેલ ને સર્વ કરો. અને ખાવાનો આનંદમાણો.

suki bhel ni chutney recipe in gujarati

  • ચટણી ને તમે ફ્રીઝ માં રાખી ને થોડા દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોખા ના વેજીટેબલ ચીલા બનાવવાની રીત | Chokha na vegetable chila banavani rit

ફાફડા ની કઢી બનાવવાની રીત | ફાફડા ની ચટણી | fafda kadhi recipe in gujarati

કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati

જીરા મસાલા ખાખરા બનાવવાની રીત | jeera masala khakhra banavani rit | jeera masala khakhra recipe in gujarati