Home Blog Page 31

અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | Ahmedabad na famous sandwich dhokla banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત – Ahmedabad na famous sandwich dhokla banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Jigisha’s Kitchen YouTube channel on YouTube ,  ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ ઢોકળા ને તમે સવારે નાસ્તા માં કે બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. જોવા માં પણ એટલા સુંદર લાગે છે કે જોતા જ ખાવાનું મન થઈ જાય. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અમદાવાદ ના સેન્ડવીચ ઢોકળા બનાવતા શીખીએ.

અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • સ્વાદ પ્રમાણે મીઠું
  • લસણ ની કડી 6-7
  • ઢોકળા નું બેટર 2 ½ કપ
  • ગ્રીન ફુડ કલર 1 ચપટી
  • બેકિંગ સોડા 1 ચપટી
  • તેલ ½ ચમચી
  • લાલ મરચું પાવડર

ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલાં ધાણા 1 કપ
  • લીલાં મરચાં 3-4
  • સીંગ દાણા ½ કપ
  • લીંબુ નો રસ 1 ચમચી
  • આદુ 1 ઇંચ
  • ખાંડ 1 ચમચી

વઘાર કરવા માટેની સામગ્રી

  • સીંગતેલ 6 ચમચી
  • રાઈ 1 ચમચી
  • લીમડા ના પાન 7-8
  • લીલાં મરચાં 4-5
  • તલ 1 ચમચી
  • મીઠું 1 ચપટી

અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત

સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં ગ્રીન ચટણી બનાવી લેશું.

ગ્રીન ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં મરચાં, સીંગદાણા, લીંબુ નો રસ, ખાંડ, આદુ , સ્વાદ પ્રમાણે મીઠું અને લસણ નાખો. હવે તેને પીસી લ્યો. હવે તેમાં લીલાં ધાણા નાખો. હવે તેને ફરી થી સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ગ્રીન ચટણી.

ઢોકળા ના મિશ્રણ ને બે અલગ અલગ બાઉલ માં એક એક કપ બેટર નાખો. હવે ત્રીજા બાઉલમાં અડધો કપ બેટર નાખો.

અડધા કપ બેટર વાળા બાઉલ માં પીસી ને રાખેલી ગ્રીન ચટણી નાખો. હવે તેમાં ગ્રીન ફૂડ કલર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં વચ્ચે એક સ્ટેન્ડ રાખો. હવે પાણી ને ઢાંકી ને ગરમ થવા દયો, હવે એક કેક ટીન ને તેલ થી ગ્રીસ કરી લ્યો.

એક બાઉલમાં અડધી ચમચી તેલ અને એક ચપટી બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આ બેટર ને કેક ટીન માં નાખો. હવે તેને કઢાઇ માં રાખી દયો. હવે તેને ઢાંકી દયો. હવે પાંચ થી છ મિનિટ સુધી તેને ચડવા દયો.

પાંચ થી છ મિનિટ પછી ઢાંકણ ને હટાવી ને કેક ટીન માં ગ્રીન ચટણી વાળું બેટર નાખો. હવે તેને ચમચી ની મદદ થી સરસ થી ફેલાવી દયો. હવે ફરી થી તેને ઢાંકી ને પાંચ થી છ મિનિટ સુધી ચડાવી લ્યો.

ફરી થી પાંચ થી છ મિનિટ પછી બીજા બાઉલ માં રાખેલા બેટર માં અડધી ચમચી જેટલું તેલ અને એક ચપટી બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી કેક ટીન માં નાખો. હવે ફરી થી તેને ઢાંકી ને પાંચ થી છ મિનિટ સુધી ચડવા દયો.

ત્યાર બાદ સેન્ડવીચ ઢોકળા ના ડબા ને કઢાઇ માં થી બારે કાઢી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના ચોરસ પીસ કરી લ્યો.

ઢોકળા વઘાર કરવા માટેની રીત

સેન્ડવીચ ઢોકળા પર વઘાર કરવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં લીમડાના પાન નાખો.

તેમાં હિંગ નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં તલ નાખો. હવે તેમાં ચપટી એક મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.

આ વઘાર ને ચમચી ની મદદ થી સેન્ડવીચ ઢોકળા ઉપર રેડો. હવે ઢોકળા ના પીસ ને એક પ્લેટ માં કાઢી લ્યો.

તૈયાર છે આપણા અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા.

sandwich dhokla recipe notes

  • ગ્રીન ચટણી વાળા બેટર માં સોડા ના નાખવા.
  • કેક ટીન ની જગ્યા એ તમે થાળી માં પણ ઢોકળા બનાવી શકો છો.

Ahmedabad na famous sandwich dhokla banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Jigisha’s Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Jigisha’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સેન્ડવીચ ઢોકળા રેસીપી

અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા - Ahmedabad na famous sandwich dhokla - અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત - Ahmedabad na famous sandwich dhokla banavani rit

અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | Ahmedabad na famous sandwich dhokla banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે અમદાવાદના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત – Ahmedabad na famous sandwich dhokla banavani rit શીખીશું, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવુંપણ ખૂબ જ સરળ છે. આ ઢોકળા ને તમે સવારે નાસ્તા માં કે બાળકો નેટિફિન માં પણ આપી શકો છો. જોવા માં પણ એટલા સુંદર લાગે છે કેજોતા જ ખાવાનું મન થઈ જાય. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અમદાવાદના સેન્ડવીચ ઢોકળા બનાવતા શીખીએ.
5 from 1 vote
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 6-7 લસણની કડી
  • 2 ½ કપ ઢોકળા નું બેટર
  • 1 ચપટી ગ્રીન ફુડ કલર
  • 1 ચપટી બેકિંગ સોડા
  • ½ ચમચી તેલ
  • લાલ મરચું પાવડર

ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલાં ધાણા
  • 3-4 લીલાં મરચાં
  • ½ કપ સીંગ દાણા
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ઇંચ આદુ
  • 1 ચમચી ખાંડ

વઘાર કરવા માટેની સામગ્રી

  • 6 ચમચી સીંગ તેલ
  • 1 ચમચી રાઈ
  • 7-8 લીમડા ના પાન
  • 4-5 લીલાં મરચાં
  • 1 ચમચી તલ
  • 1 ચપટી મીઠું

Instructions

અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા બનાવવાની રીત | Ahmedabad na famous sandwich dhokla banavani rit

  • સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે સૌથી પહેલાં ગ્રીન ચટણી બનાવી લેશું.
  • ગ્રીન ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં મરચાં, સીંગદાણા, લીંબુ નો રસ, ખાંડ, આદુ, સ્વાદ પ્રમાણે મીઠું અને લસણ નાખો. હવે તેનેપીસી લ્યો. હવે તેમાં લીલાં ધાણા નાખો. હવે તેને ફરી થી સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એકબાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ગ્રીન ચટણી.
  • ઢોકળા ના મિશ્રણ ને બે અલગ અલગ બાઉલ માં એક એક કપ બેટર નાખો. હવે ત્રીજા બાઉલમાં અડધો કપ બેટર નાખો.
  • અડધા કપ બેટર વાળા બાઉલ માં પીસી ને રાખેલી ગ્રીન ચટણી નાખો. હવે તેમાં ગ્રીન ફૂડ કલર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેમાં વચ્ચેએક સ્ટેન્ડ રાખો. હવે પાણી ને ઢાંકી ને ગરમ થવા દયો, હવે એક કેક ટીન ને તેલ થી ગ્રીસ કરી લ્યો.
  • એક બાઉલમાં અડધી ચમચી તેલ અને એક ચપટી બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આ બેટરને કેક ટીન માં નાખો. હવે તેને કઢાઇ માં રાખી દયો. હવે તેને ઢાંકી દયો. હવે પાંચ થી છ મિનિટ સુધી તેને ચડવાદયો.
  • પાંચ થી છ મિનિટ પછી ઢાંકણ ને હટાવી ને કેક ટીન માં ગ્રીન ચટણી વાળું બેટર નાખો. હવે તેને ચમચી ની મદદ થી સરસથી ફેલાવી દયો. હવે ફરી થી તેને ઢાંકી ને પાંચ થી છ મિનિટ સુધી ચડાવી લ્યો.
  • ફરીથી પાંચ થી છ મિનિટ પછી બીજા બાઉલ માં રાખેલા બેટર માં અડધી ચમચી જેટલું તેલ અને એકચપટી બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરીથી કેક ટીન માં નાખો. હવે ફરી થી તેને ઢાંકી ને પાંચ થી છ મિનિટસુધી ચડવા દયો.
  • ત્યારબાદ સેન્ડવીચ ઢોકળા ના ડબા ને કઢાઇ માં થી બારે કાઢી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના ચોરસ પીસ કરી લ્યો.

વઘાર કરવા માટેની રીત

  • સેન્ડવીચ ઢોકળા પર વઘાર કરવા માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં લીમડાના પાન નાખો.
  • તેમાં હિંગ નાખો. હવે તેમાં લીલાંમરચાં ને ચીરી ને નાખો. હવે તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં તલ નાખો. હવે તેમાં ચપટી એક મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેગેસ બંધ કરી દયો.
  • આ વઘારને ચમચી ની મદદ થી સેન્ડવીચ ઢોકળા ઉપર રેડો. હવે ઢોકળા ના પીસ ને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • તૈયાર છે આપણા અમદાવાદ ના ફેમસ સેન્ડવીચ ઢોકળા.

sandwich dhokla recipe notes

  • ગ્રીન ચટણી વાળા બેટર માં સોડા ના નાખવા.
  • કેક ટીન ની જગ્યા એ તમે થાળી માં પણ ઢોકળા બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાલક ના પકોડા બનાવવાની રીત | Palak na pakoda banavani rit

રતલામી સેવ બનાવવાની રીત | ratlami sev banavani rit | ratlami sev recipe

દાબેલીનો મસાલો બનાવવાની રીત | dabeli no masalo banavani rit | dabeli masala recipe in gujarati | kacchi dabeli masala

અંજીર ના લાડુ બનાવવાની રીત | Anjeer na ladoo banavani rit | Anjeer ladoo recipe gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે અંજીર ના લાડુ બનાવવાની રીત – Anjeer na ladoo banavani rit શીખીશું , If you like the recipe do subscribe Sangeeta’s World  YouTube channel on YouTube , શિયાળા ની ઋતુ માં આપણા શરીર માટે અંજીર ના લાડુ ખૂબ જ ફાયદાકારક છે. સાથે સુગર ફ્રી પણ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. એકવાર આ લાડુ બનાવ્યા પછી તેને મહિના સુધી સ્ટોર કરી ને રાખી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Anjeer ladoo recipe gujarati શીખીએ.

અંજીર ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • કાજુ ½ કપ
  • અંજીર ના ટુકડા 2 કપ
  • બદામ ½ કપ
  • અખરોટ ½ કપ
  • પિસ્તા ½ કપ
  • એલચી પાવડર ½ ચમચી
  • ઘી 2 ચમચી

અંજીર ના લાડુ બનાવવાની રીત

અંજીર ના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં કાજુ, બદામ, અખરોટ અને પિસ્તા  ને દર દરૂ પીસી લ્યો.

ત્યાર બાદ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે ઘી ગરમ થાય એટલે તેમાં અંજીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી મેસર ની મદદ થી મેસ કરતા જાવ અને હલાવતા જાવ. અંજીર ને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં કાજુ, બદામ અને અખરોટ ને પીસી ને રાખ્યા હતા તે નાખો. ત્યાર બાદ એક ચમચી જેટલો પિસ્તા ના પાવડર ને સાઇડ માં રાખી ને બાકી નો પાવડર તેમાં નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે લાડુ નું મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે તેના મિડીયમ બોલ બનાવી લ્યો. હવે તેને પિસ્તા ના પાવડર માં ડીપ કરી ને કોટ કરી લ્યો. અને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો.

હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી અંજીર ના લાડુ.

Anjeer ladoo recipe notes

  • અંજીર ની જગ્યાએ ખજૂર નો ઉપયોગ કરી ને ખજૂર ના લાડુ બનાવી શકાય છે.

Anjeer na ladoo banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Sangeeta’s World

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sangeeta’s World ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Anjeer ladoo recipe gujarati

અંજીર ના લાડુ - Anjeer na ladoo - અંજીર ના લાડુ બનાવવાની રીત - Anjeer na ladoo banavani rit - Anjeer ladoo recipe gujarati

અંજીર ના લાડુ | Anjeer na ladoo | અંજીર ના લાડુ બનાવવાની રીત | Anjeer na ladoo banavani rit | Anjeer ladoo recipe gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે અંજીરના લાડુ બનાવવાનીરીત – Anjeer na ladoo banavani rit શીખીશું ,શિયાળા ની ઋતુ માં આપણા શરીર માટે અંજીર ના લાડુ ખૂબ જ ફાયદાકારક છે.સાથે સુગર ફ્રી પણ છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છેઅને બનાવવું પણ ખૂબ જ સરળ છે. એકવાર આ લાડુ બનાવ્યા પછી તેનેમહિના સુધી સ્ટોર કરી ને રાખી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Anjeer ladoo recipe gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

અંજીર ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ અંજીર ના ટુકડા
  • ½ કપ કાજુ
  • ½ કપ બદામ
  • ½ કપ અખરોટ
  • ½ કપ પિસ્તા
  • ½ ચમચી એલચી પાવડર
  • 2 ચમચી ઘી

Instructions

અંજીર ના લાડુ બનાવવાની રીત | Anjeer na ladoo banavani rit | Anjeer ladoo recipe gujarati

  • અંજીર ના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં કાજુ, બદામ, અખરોટ અને પિસ્તા  ને દર દરૂ પીસી લ્યો.
  • ત્યારબાદ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે ઘી ગરમ થાય એટલે તેમાં અંજીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી મેસર ની મદદ થી મેસકરતા જાવ અને હલાવતા જાવ. અંજીર ને ચાર થી પાંચ મિનિટ સુધી ધીમાતાપે સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં કાજુ, બદામ અને અખરોટ ને પીસી ને રાખ્યા હતા તે નાખો. ત્યારબાદ એક ચમચી જેટલો પિસ્તા ના પાવડર ને સાઇડ માં રાખી ને બાકી નો પાવડર તેમાં નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરીદયો.
  • હવે લાડુ નું મિશ્રણ થોડુ ઠંડુ થાય એટલે તેના મિડીયમ બોલ બનાવી લ્યો. હવે તેને પિસ્તા ના પાવડર માં ડીપ કરી ને કોટ કરી લ્યો. અને એક પ્લેટ માં રાખી લ્યો.આવી રીતે બધા લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો.
  • હવે તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી અંજીર ના લાડુ.

Anjeer ladoo recipe notes

  • અંજીર ની જગ્યાએ ખજૂર નો ઉપયોગ કરી ને ખજૂર ના લાડુ બનાવી શકાય છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

તલ અને ગોળ ની બરફી બનાવવાની રીત | Tal ane gol ni barfi banavani rit

કચ્છી સાટા બનાવવાની રીત | kutchi sata banavani rit | kutchi sata recipe in gujarati

તલની ગજક બનાવવાની રીત | tal ni gajak banavani rit | tal ni gajak recipe gujarati

તુટી ફુટી કેક | tutti frutti cake banavani rit | tuti futi cake

બાજરા ની ખીચડી બનાવવાની રીત | Bajra ni khichdi banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે બાજરા ની ખીચડી બનાવવાની રીત – Bajra ni khichdi banavani rit શીખીશું, If you like the recipe do subscribe Masala Kitchen  YouTube channel on YouTube , આજે બાજરા ની ખીચડી માં ઘણા બધા વેજિટેબલ નાખી ને ખીચડી બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ઠંડી ની ઋતુ માં બાજરા ની ખીચડી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સવારે કે રાતે તમે આ ખીચડી બનાવી ને ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરે Bajra ni khichdi Recipe In gujarati શીખીશું.

બાજરા ની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી

  • બાજરો ½ કપ
  • છડીયા દાળ ½ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી

ખીચડી માં વેજીટેબલ નાખવાની સામગ્રી

  • 2 ડુંગળી ની સ્લાઈસ
  • 1 બટેટા ના ટુકડા
  • લીલાં વટાણા 1 કપ
  • 1 ગાજર ના ટુકડા
  • 1 કેપ્સીકમ ના ટુકડા
  • તેલ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ 1 ઇંચ
  • લીલાં મરચાં 2
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  • ધાણા પાવડર 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી

બાજરા ની ખીચડી બનાવવાની રીત

બાજરા ની ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેમાં રાતે પલાળી ને રાખેલો બાજરો અને છડીયા દાળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કુકર નું ઢાંકણ બંધ કરી દયો. હવે ત્રણ સિટી વાગવા દયો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દયો. હવે ત્રણ થી ચાર મિનિટ સુધી ખીચડી ને ધીમા ટેપ ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

ખીચડી ચડે ત્યાં સુધી બાજુ માં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં આદુ ની પેસ્ટ અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ડુંગળી ની સ્લાઈસ, ગાજર ના ટુકડા, બટેટા ના ટુકડા, વટાણા, કેપ્સીકમ ના ટુકડા અને ટામેટા ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ચાર થી પાંચ મિનિટ સુધી ચડવા દયો.

હવે ચાર થી પાંચ મિનિટ પછી ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર અને ધાણા પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી તેને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દયો.

વેજીટેબલ સરસ થી ચડી ગયું છે. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

 કુકર ઠંડું થઈ ગયું હસે. હવે તેને ખોલી દયો. હવે ખીચડી ને વેજીટેબલ માં નાખી ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે રેહવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ વાળી બાજરા ની ખીચડી.

Bajra khichdi Recipe notes

  • બાજરા ને પલાળતા ભુલાઈ ગયું હોય તો બાજરા ને કુકર માં એક સીટી વગળી લેવી. ત્યાર બાદ તેની ખીચડી બનાવવી.

Bajra ni khichdi banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Masala Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Bajra ni khichdi Recipe In gujarati

બાજરા ની ખીચડી - Bajra ni khichdi - બાજરા ની ખીચડી બનાવવાની રીત - Bajra ni khichdi banavani rit - Bajra ni khichdi Recipe In gujarati

બાજરા ની ખીચડી | Bajra ni khichdi | બાજરા ની ખીચડી બનાવવાની રીત | Bajra ni khichdi banavani rit | Bajra ni khichdi Recipe In gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે બાજરાની ખીચડી બનાવવાની રીત – Bajra ni khichdi banavani rit શીખીશું, આજે બાજરા ની ખીચડી માં ઘણા બધા વેજિટેબલ નાખી ને ખીચડી બનાવીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ઠંડી ની ઋતુ માં બાજરા ની ખીચડી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સવારેકે રાતે તમે આ ખીચડી બનાવી ને ખાઈ શકો છો. તો ચાલો આજે આપણે ઘરેBajra ni khichdi Recipe In gujarati શીખીશું.
5 from 1 vote
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કઢાઇ

Ingredients

બાજરા ની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ બાજરો
  • ½ કપ છડીયા દાળ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચું પાવડર

ખીચડી માં વેજીટેબલ નાખવાની સામગ્રી

  • 2 ડુંગળી ની સ્લાઈસ
  • 1 બટેટા ના ટુકડા
  • 1 કપ લીલાં વટાણા
  • 1 ગાજર ના ટુકડા
  • 1 કેપ્સીકમ ના ટુકડા
  • 1 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • 1 ઇંચ આદુ
  • 2 લીલાં મરચાં
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચમચી ધાણા પાવડર
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા

Instructions

બાજરા ની ખીચડી બનાવવાની રીત | Bajra ni khichdi banavani rit | Bajra ni khichdi Recipe In gujarati

  • બાજરા ની ખીચડી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેમાં રાતે પલાળી ને રાખેલો બાજરો અને છડીયા દાળ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર અને લાલ મરચું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે કુકર નું ઢાંકણ બંધ કરી દયો. હવે ત્રણ સિટી વાગવા દયો. ત્યાર બાદ ગેસ ધીમો કરી દયો.હવે ત્રણ થી ચાર મિનિટ સુધી ખીચડી ને ધીમા ટેપ ચડવા દયો ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • ખીચડી ચડે ત્યાં સુધી બાજુ માં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં આદુ નીપેસ્ટ અને ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • તેમાં ડુંગળી ની સ્લાઈસ, ગાજર ના ટુકડા, બટેટા ના ટુકડા, વટાણા, કેપ્સીકમ ના ટુકડા અને ટામેટા ના ટુકડા નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને હળદર નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને ચાર થી પાંચ મિનિટ સુધી ચડવા દયો.
  • હવે ચાર થી પાંચ મિનિટ પછી ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર અને ધાણા પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે ફરી થી તેને બે થી ત્રણ મિનિટ સુધી ચડવા દયો.
  • વેજીટેબલ સરસ થી ચડી ગયું છે. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો.
  •  કુકર ઠંડું થઈ ગયું હસે. હવે તેને ખોલી દયો. હવે ખીચડી ને વેજીટેબલ માં નાખી નેસરસ થી મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે રેહવા દયો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • તૈયારછે આપણી ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ વાળી બાજરા ની ખીચડી.

Bajra khichdi Recipe notes

  • બાજરાને પલાળતા ભુલાઈ ગયું હોય તો બાજરા ને કુકર માં એક સીટી વગળી લેવી. ત્યાર બાદ તેની ખીચડી બનાવવી.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ફુલાવર વટાણા અને રીંગણાં નું મિક્સ શાક બનાવવાની રીત | Fulavar vatana ane ringna nu mix shaak

મિક્સ વેજીટેબલ દાળ બનાવવાની રીત | Mix vegetable daal banavani rit

ફણસી બટાકા નું શાક બનાવવાની રીત | Fansi bateta nu shaak banavani rit | Fansi bateta nu shaak recipe in gujarati

તલ અને ગોળ ની બરફી બનાવવાની રીત | Tal ane gol ni barfi banavani rit

આજે આપણે ઘરે Tal ane gol ni barfi banavani rit – તલ અને ગોળ ની બરફી બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Poonam’s Veg Kitchen  YouTube channel on YouTube , ઠંડી ના મોસમ માં તલ અને ગોળ ની બરફી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ બરફી ને એક વાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. સાથે ખૂબ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Tal ane gol ni barfi recipe in gujarati શીખીએ.

તલ અને ગોળ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • બારીક સમારેલા મિક્સ ડ્રાય ફ્રુટ 50 ગ્રામ
  • તલ 250 ગ્રામ
  • બારીક સમારેલો ગોળ 300 ગ્રામ
  • પાણી ½ કપ
  • ઘી ¼ કપ
  • બેકિંગ સોડા 1 નાની ચમચી
  • એલચી પાવડર 1 ચમચી
  • પિસ્તા અને કાજુ ની કતરણ

Tal ane gol ni barfi banavani rit

તલ અને ગોળ ની બરફી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તલ નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. હવે તેમાં બારીક સમારેલા મિક્સ ડ્રાય ફ્રુટ નાખો. હવે ફરી થી બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

ફરી થી તે કઢાઇ માં પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવે તેને સરસ થી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તેને સરસ થી ત્રણ થી ચાર મિનિટ સુધી ચમચા થી હલાવતા રહો.

એક કટોરી માં પાણી નાખો. હવે તેમાં ચમચા ની મદદ થી થોડી ગોળ નો પાક નાખો. હવે તેને હાથ ની મદદ થી ચેક કરો કે ગોળ નો પાક સરસ થી થઈ ગયો છે કે નહિ. જો પાણી માં નાખેલ ગોળ નો પાક હાથ થી તાર ની જેમ ખેચાય તો હજી તેને હલાવતા રેહવું. જ્યારે ગોળ નો પાક હાથ થી ટુટી જાય તો સમજવું કે પાક થઈ ગયો છે.

ત્યાર બાદ તેમાં બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એલચી પાવડર નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગેસ બંધ કરી દયો.

તેમાં સેકી ને રાખેલા તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

પ્લેટ ફોર્મ ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બરફી ના મિશ્રણ ને નાખો. હવે તેને તલ ની ચીકી ની જેમ સરસ થી પાતળી વણી લ્યો. હવે તે ઠંડી થાય ત્યારે તેના નાના નાના ટુકડા કરી લ્યો.

એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટુકડા કરીને રાખેલા તલ ની ચીકી ને નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે એક કેક ટીન ના ડબા માં બટર પેપર મૂકો. હવે તેમાં પીસી ને રાખેલ તલ ની ચીકી નાખો. હવે તેને સરસ થી ડબા માં સેટ કરી લ્યો.

તેની ઉપર પિસ્તા અને બદામ ની કતરણ નાખો. હવે તેની ઉપર સેકી ને રાખેલા તલ છાંટો. હવે ચમચી ની મદદ થી તેને સેટ કરી લ્યો. હવે તેને ફ્રીઝ માં અડધી કલાક માટે સેટ થવા માટે રાખી દયો.

અડધી કલાક પછી બરફી ને બારે કાઢી લ્યો. હવે તેને ડબા માંથી બારે કાઢી ને ચાકુ ની મદદ થી ચોરસ પીસ કરી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી તલ અને ગોળ ની બરફી.

Tal ane gol ni barfi recipe notes

  • બરફી માં ડ્રાય ફ્રૂટ ના નાખવું હોય તો તલ 300 ગ્રામ લઈ લેવા.

તલ અને ગોળ ની બરફી બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Poonam’s Veg Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Poonam’s Veg Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tal ane gol ni barfi recipe in gujarati

તલ અને ગોળ ની બરફી - Tal ane gol ni barfi - તલ અને ગોળ ની બરફી બનાવવાની રીત - Tal ane gol ni barfi banavani rit - Tal ane gol ni barfi recipe in gujarati

તલ અને ગોળ ની બરફી | Tal ane gol ni barfi | તલ અને ગોળ ની બરફી બનાવવાની રીત | Tal ane gol ni barfi banavani rit | Tal ane gol ni barfi recipe in gujarati

મીત્રો, આજે આપણે ઘરે Tal ane gol ni barfi banavani rit – તલ અને ગોળ ની બરફીબનાવવાની રીત શીખીશું, ઠંડી ના મોસમ માં તલ અને ગોળની બરફી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે. આ બરફી ને એક વાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખીશકાય છે. સાથે ખૂબ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે.બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજેઆપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Talane gol ni barfi recipe in gujarati શીખીએ.
4 from 3 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

તલ અને ગોળ ની બરફી બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ તલ
  • 50 ગ્રામ બારીક સમારેલા મિક્સ ડ્રાય ફ્રુટ
  • 300 ગ્રામ બારીક સમારેલો ગોળ
  • ½ કપ પાણી
  • ¼ કપ ઘી
  • 1 નાની ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી એલચી પાવડર
  • પિસ્તા અને કાજુ ની કતરણ

Instructions

તલ અને ગોળ ની બરફી બનાવવાની રીત | Tal ane gol ni barfi banavani rit | Tal ane gol ni barfi recipe in gujarati

  • તલ અને ગોળ ની બરફી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તલ નાખો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો. હવેતેમાં બારીક સમારેલા મિક્સ ડ્રાય ફ્રુટ નાખો. હવે ફરી થી બે થીત્રણ મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લ્યો.
  • ફરી થી તે કઢાઇ માં પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવે તેને સરસ થી ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. હવે તેને સરસ થી ત્રણ થી ચાર મિનિટ સુધી ચમચાથી હલાવતા રહો.
  • એક કટોરીમાં પાણી નાખો. હવે તેમાં ચમચા ની મદદ થી થોડી ગોળ નો પાક નાખો. હવેતેને હાથ ની મદદ થી ચેક કરો કે ગોળ નો પાક સરસ થી થઈ ગયો છે કે નહિ. જો પાણી માં નાખેલ ગોળ નો પાક હાથ થી તાર ની જેમ ખેચાય તો હજી તેને હલાવતા રેહવું. જ્યારે ગોળ નો પાક હાથ થી ટુટી જાય તો સમજવું કે પાકથઈ ગયો છે.
  • ત્યારબાદ તેમાં બેકિંગ સોડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં એલચી પાવડર નાખો. હવે તેને પણ સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.હવે ગેસ બંધ કરી દયો.
  • તેમાં સેકી ને રાખેલા તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • પ્લેટફોર્મ ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં બરફી ના મિશ્રણ ને નાખો. હવે તેને તલ ની ચીકીની જેમ સરસ થી પાતળી વણી લ્યો. હવે તે ઠંડી થાય ત્યારે તેના નાનાનાના ટુકડા કરી લ્યો.
  • એક મિક્સર જાર લ્યો. હવે તેમાં ટુકડાકરીને રાખેલા તલ ની ચીકી ને નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.હવે એક કેક ટીન ના ડબા માં બટર પેપર મૂકો. હવેતેમાં પીસી ને રાખેલ તલ ની ચીકી નાખો. હવે તેને સરસ થી ડબા માંસેટ કરી લ્યો.
  • તેની ઉપર પિસ્તા અને બદામ ની કતરણ નાખો. હવે તેની ઉપર સેકી ને રાખેલા તલ છાંટો. હવે ચમચી ની મદદથી તેને સેટ કરી લ્યો. હવે તેને ફ્રીઝ માં અડધી કલાક માટે સેટથવા માટે રાખી દયો.
  • અડધી કલાક પછી બરફી ને બારે કાઢી લ્યો. હવે તેને ડબા માંથી બારે કાઢી ને ચાકુ ની મદદ થી ચોરસ પીસ કરી લ્યો.હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી તલ અને ગોળ ની બરફી.

Tal ane gol ni barfi recipe notes

  • બરફીમાં ડ્રાય ફ્રૂટ ના નાખવું હોય તો તલ300 ગ્રામ લઈ લેવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સોજી ના લાડુ બનાવવાની રીત | soji na ladoo banavani rit | soji na ladoo recipe in gujarati

બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no halvo banavani rit

પાલક ના પકોડા બનાવવાની રીત | Palak na pakoda banavani rit

આપણે ઘરે Palak na pakoda banavani rit – પાલક ના પકોડા બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Nirmla Nehra  YouTube channel on YouTube , સવારે કે સાંજે નાસ્તા માં તમે પાલક ના પકોડા બનાવી ને ખાઈ શકો છો. ક્યારેક મેહમાન આવે ત્યારે પણ પાલક ના પકોડા બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Palak na pakoda recipe in gujarati શીખીએ.

પાલક ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ડુંગળી ની સ્લાઈસ
  • પાલક 200 ગ્રામ
  • બટેટા 2
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • આખા ધાણા 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • અજમો ¼ ચમચી
  • લીલાં મરચાં 2
  • લસણ ની કડી 8-10
  • આદુ 1 ઇંચ
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચું પાવડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ચાટ મસાલો 1 ચમચી
  • ચોખા નો લોટ ¼ કપ
  • બેસન 1 ½ કપ
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • સોડા ¼ ચમચી

Palak na pakoda banavani rit

પાલક ના પકોડા બનાવવા માટે સૌથી પહેલાં પાલક ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ના મદદ થી ઝીણું સુધારી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો.

ચાકુ ની મદદ થી ડુંગળી ની સ્લાઈસ કરો. હવે તેને મસળી ને એક એક સ્લાઈસ અલગ કરી દયો. હવે તેને બાઉલ માં નાખો.

હવે એક બાઉલ માં એક ગ્લાસ જેટલું પાણી લ્યો. હવે તેમાં બટેટા ને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે આ બટેટા ને પાણી માંથી કાઢી ને બાઉલ માં નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સાઇડ માં રાખી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં આખા ધાણા, જીરું અને અજમો નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને ધસ્તા થી દર્દરું કૂટી લ્યો. હવે તેને પણ બાઉલ માં નાખી દયો.

ત્યારબાદ આદુ, લસણ અને લીલાં મરચાં ને પીસી લ્યો. હવે તેને પણ બાઉલ માં નાખો. હવે તેમાં હિંગ, લાલ મરચું પાવડર, હળદર, ચાટ મસાલો, ચોખા નો લોટ અને બેસન નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં બેકિંગ સોડા નાખો. હવે ફરી થી બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે હાથ થોડો પાણી વારો કરીને રાઉન્ડ સેપ માં પકોડા બનાવતા જાવ અને તેલ માં નાખતા જાવ. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પકોડા બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી પાલક ના પકોડા. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાલક ના પકોડા ખાવાનો આનંદ માણો.

Palak na pakoda recipe notes

  • ચોખા ના લોટ ની જગ્યા એ તમે સોજી નો ઉપયોગ કરી શકો છો.

પાલક ના પકોડા બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Nirmla Nehra

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Palak na pakoda recipe in gujarati

પાલક ના પકોડા - Palak na pakoda - પાલક ના પકોડા બનાવવાની રીત - Palak na pakoda banavani rit - Palak na pakoda recipe in gujarati

પાલક ના પકોડા | Palak na pakoda | પાલક ના પકોડા બનાવવાની રીત | Palak na pakoda banavani rit | Palak na pakoda recipe in gujarati

ઘરે Palakna pakoda banavani rit – પાલક ના પકોડા બનાવવાની રીત શીખીશું, સવારે કે સાંજે નાસ્તા માં તમે પાલક ના પકોડા બનાવી નેખાઈ શકો છો. ક્યારેક મેહમાન આવે ત્યારે પણ પાલક ના પકોડા બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળછે. સાથે નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Palakna pakoda recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કઢાઇ

Ingredients

પાલક ના પકોડા બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ડુંગળી ની સ્લાઈસ
  • 200 ગ્રામ પાલક
  • 2 બટેટા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી અજમો
  • 2 લીલાં મરચાં
  • 8-10 લસણની કડી
  • 1 ઇંચ આદુ
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી લાલ મરચું પાવડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ચાટ મસાલો
  • ¼ કપ ચોખા નો લોટ
  • કપ બેસન
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • ¼ ચમચી સોડા

Instructions

પાલક ના પકોડા બનાવવાની રીત | Palak na pakoda banavani rit | Palak na pakoda recipe in gujarati

  • પાલકના પકોડા બનાવવા માટે સૌથી પહેલાં પાલક ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ના મદદ થી ઝીણુંસુધારી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો.
  • ચાકુ ની મદદ થી ડુંગળી ની સ્લાઈસ કરો. હવે તેને મસળી ને એક એક સ્લાઈસ અલગ કરી દયો. હવે તેને બાઉલ માં નાખો.
  • હવે એક બાઉલ માં એક ગ્લાસ જેટલું પાણી લ્યો. હવે તેમાં બટેટા ને ગ્રેટર ની મદદ થી ગ્રેટ કરી લ્યો. હવે આ બટેટા ને પાણી માંથી કાઢી ને બાઉલ માં નાખો. હવેતેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને સાઇડ માં રાખી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં આખા ધાણા, જીરું અને અજમો નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેનેધસ્તા થી દર્દરું કૂટી લ્યો. હવે તેને પણ બાઉલ માં નાખી દયો.
  • ત્યારબાદ આદુ, લસણ અને લીલાંમરચાં ને પીસી લ્યો. હવે તેને પણ બાઉલ માં નાખો. હવે તેમાં હિંગ, લાલ મરચું પાવડર, હળદર, ચાટ મસાલો, ચોખા નો લોટ અનેબેસન નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં બેકિંગ સોડા નાખો. હવે ફરી થી બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેહાથ થોડો પાણી વારો કરીને રાઉન્ડ સેપ માં પકોડા બનાવતા જાવ અને તેલ માં નાખતા જાવ.હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા પકોડા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી પાલક ના પકોડા. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પાલક ના પકોડા ખાવાનો આનંદ માણો.

Palak na pakoda recipe notes

  • ચોખાના લોટ ની જગ્યા એ તમે સોજી નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત | Vegetables Millet Cake banavani rit

મગદાળ ના પરોઠા બનાવવાની રીત | moong dal na parotha banavani rit

જુવાર ના ગ્રીન મસાલા પરોઠા બનાવવાની રીત | Juvar na green masala parotha banavani rit

ચાટ ચટણી બનાવવાની રીત | Chat chatni banavani rit

સોજી ના લાડુ બનાવવાની રીત | soji na ladoo banavani rit | soji na ladoo recipe in gujarati

ઘરે ટેસ્ટી સોજી ના લાડુ બનાવવાની રીત – soji na ladoo banavani rit શીખીશું. આજે આપણે માવા વગર, ચાસણી વગર અને ખૂબ જ ઓછા ઘી માં સોજી ના લાડુ બનાવતા શીખીશું, If you like the recipe do subscribe Masala Kitchen  YouTube channel on YouTube , એકદમ દાનેદાર અને સોફ્ટ બને છે. દિવાળી કે કોઈ પણ ત્યોહાર પર એકવાર સોજી ના લાડુ જરૂર બનાવો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી soji na ladoo recipe in gujarati

સોજી ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • દૂધ 600 ml
  • કેસર 1 ચપટી
  • સોજી 1 કપ
  • નારિયલ નો ચૂરો 1 કપ
  • સાકર 1 કપ
  • ઘી 2 ચમચી
  • કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ 2 ચમચી
  • એલચી પાવડર ¼ ચમચી

soji na ladoo banavani rit

સોજી ના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં એક તપેલી માં દૂધ લ્યો. હવે તેને ગેસ ઉપર મૂકો. હવે તેમાં એક ચપટી જેટલી કેસર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી સાત થી આઠ મિનિટ સુધી ઉકાળી લ્યો.

દૂધ ઉકળે ત્યાં સુધી બાજુ માં સોજી સેકી લયે. એના માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સોજી નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તે જ કઢાઇ માં નારિયલ ના ચૂરા ને ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

દૂધ સરસ થી ઉકાળી ગયું છે. હવે તેમાં સેકી ને રાખેલી સોજી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ઢાંકી ને સેટ થવા માટે રાખી દયો.

પાંચ મિનિટ પછી સોજી એકદમ ફૂલી ને સોફ્ટ થઈ ગઈ હસે. હવે તેને એક કઢાઇ માં કાઢી લ્યો. હવે તેને ધીમો ફૂલ તાપ કરતા જાવ અને સેકતા જાવ. સોજી એકદમ દાનેદર થાય ત્યાં સુધી સેકી લેવી. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેને થોડી ઠંડી થવા માટે રાખી દયો.

સોજી ઠંડી થાય ત્યાં સુધી સાકર ને એક મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે સોજી નું મિશ્રણ નવશેકું થઈ ગયું છે હવે તેમાં કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ નાખો. હવે તેમાં એલચી પાવડર અને નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલી ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ઢાંકી ને રાખી દયો.

પાંચ મિનિટ પછી ફરી થી મિશ્રણ ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેના બોલ બનાવી લાડુ બનાવી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા લાડુ બનાવી ને તૈયાર કરી લ્યો. લાડુ નું મિશ્રણ થોડુ ડ્રાય લાગે તો તેમાં દૂધ કે ઘી નાખી ને મિક્સ કરી લેવું. ત્યાર બાદ લાડુ બનાવવા.

તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી સોજી ના લાડુ.

soji na ladoo recipe notes

  • લાડુ માં તમે તમારા પસંદ ના ડ્રાય ફ્રુટ નાખી શકો છો.

સોજી ના લાડુ બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Masala Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

soji na ladoo recipe in gujarati

સોજી ના લાડુ - સોજી ના લાડુ બનાવવાની રીત - Soji na ladoo - soji na ladoo banavani rit - soji na ladoo recipe in gujarati

સોજી ના લાડુ બનાવવાની રીત | soji na ladoo banavani rit | soji na ladoo recipe in gujarati

ટેસ્ટી સોજી ના લાડુ બનાવવાની રીત – soji na ladoo banavani rit શીખીશું. આજે આપણે માવા વગર, ચાસણી વગર અને ખૂબ જ ઓછા ઘી માં સોજીના લાડુ બનાવતા શીખીશું, એકદમ દાનેદાર અને સોફ્ટ બને છે.દિવાળી કે કોઈ પણ ત્યોહાર પર એકવાર સોજી ના લાડુ જરૂર બનાવો.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી soji na ladoo recipe in gujarati
4.50 from 4 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સોજી ના લાડુ બનાવવા જરૂરી સામગ્રી

  • 600 ml દૂધ
  • 1 ચપટી કેસર
  • 1 કપ સોજી
  • 1 કપ નારિયલનો ચૂરો
  • 1 કપ સાકર
  • 2 ચમચી ઘી
  • 2 ચમચી કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ
  • ¼ ચમચી એલચી પાવડર

Instructions

સોજી ના લાડુ બનાવવાની રીત | soji na ladoo banavani rit

  • સોજી ના લાડુ બનાવવા માટે સૌથી પહેલાં એક તપેલી માં દૂધ લ્યો. હવે તેને ગેસ ઉપર મૂકો.હવે તેમાં એક ચપટી જેટલી કેસર નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી સાત થી આઠ મિનિટ સુધી ઉકાળી લ્યો.
  • દૂધ ઉકળે ત્યાં સુધી બાજુ માં સોજી સેકી લયે. એના માટે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં સોજી નાખો. હવે તેનેસરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદતેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • તે જ કઢાઇ માં નારિયલ ના ચૂરા ને ધીમા તાપે ત્રણ થી ચાર મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માંકાઢી લ્યો.
  • દૂધ સરસ થી ઉકાળી ગયું છે. હવે તેમાં સેકી ને રાખેલી સોજી નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ઢાંકી નેસેટ થવા માટે રાખી દયો.
  • પાંચ મિનિટ પછી સોજી એકદમ ફૂલી ને સોફ્ટ થઈ ગઈ હસે. હવે તેને એક કઢાઇ માં કાઢી લ્યો.હવે તેને ધીમો ફૂલ તાપ કરતા જાવ અને સેકતા જાવ. સોજી એકદમ દાનેદર થાય ત્યાં સુધી સેકી લેવી. ત્યાર બાદતેને એક પ્લેટ માં કાઢી લ્યો. હવે તેને થોડી ઠંડી થવા માટે રાખીદયો.
  • સોજી ઠંડી થાય ત્યાં સુધી સાકર ને એક મિક્સર જાર માં નાખી ને પીસી લ્યો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે સોજી નું મિશ્રણ નવશેકું થઈ ગયું છે હવે તેમાં કાજુ, બદામ અને પીસ્તા ની કતરણ નાખો.હવે તેમાં એલચી પાવડર અને નારિયલ નો ચૂરો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંપીસી ને રાખેલી ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરીલ્યો. હવે તેને પાંચ મિનિટ સુધી ઢાંકી ને રાખી દયો.
  • પાંચ મિનિટ પછી ફરી થી મિશ્રણ ને સરસ થી મિક્સ કરી લ્યો. હવે તેના બોલ બનાવી લાડુ બનાવી લ્યો.હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધાલાડુ બનાવી ને તૈયાર કરી લ્યો. લાડુ નું મિશ્રણ થોડુ ડ્રાય લાગેતો તેમાં દૂધ કે ઘી નાખી ને મિક્સ કરી લેવું. ત્યાર બાદ લાડુ બનાવવા.
  • તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી સોજી ના લાડુ.

soji ladoo recipe notes

  • લાડુમાં તમે તમારા પસંદ ના ડ્રાય ફ્રુટ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મિલ્ક કેક બનાવવાની રીત | milk cake in gujarati | milk cake banavani rit

સોજી ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | soji na gulab jamun banavani rit | soji na gulab jamun recipe in gujarati

ઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત | oreo biscuit cake banavani rit | oreo biscuit cake recipe in gujarati

વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત | Vegetables Millet Cake banavani rit

આજે આપણે ઘરે વેજીટેબલ મીલેટ કેક બનાવવાની રીત – Vegetables Millet Cake banavani rit શીખીશું , If you like the recipe do subscribe  Nation Food YouTube channel on YouTube , આજે આપણે ફોકસટેલ મીલેટ એટલે કે બાજરી ના રવા થી વેજીટેબલ કેક બનાવતા શીખીશું. બાજરી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પ્રોટીન અને ફાઈબર થી ભરપુર છે. સાથે ડાયાબિટીસ ના દર્દી માટે પણ ફાયદાકારક છે. કેક ની સાથે આપણે  ગ્રીન ચટણી બનાવતા પણ શીખીશું. બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે વેજીટેબલ નો ઉપયોગ કરી ને હેલ્થી અને ટેસ્ટી Vegetables Millet Cake recipe in gujarati શીખીએ.

વેજીટેબલ મિલેટ કેક બનાવવા જરૂરી સામગ્રી

  • છાશ 2 કપ
  • મીઠું ¼ ચમચી
  • બાજરી નો રવો 1 કપ
  • ઈસબગુલ 1 ચમચી
  • છાસ 2-3 ચમચી
  • ઝીણા સુધારેલા લાલ, લીલા અને પીળા  કેપ્સીકમ 50 ગ્રામ
  • ઝીણા સુધારેલા ગાજર 50 ગ્રામ
  • સ્વીટ કોર્ન 30 ગ્રામ
  • પંપકીન સિડ 20 ગ્રામ
  • 5-6 બદામ ના ટુકડા
  • 4-6 કાજુ ના ટુકડા
  • તેલ 30 ml
  • ચણા દાળ 1 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • રાઈ ½ ચમચી

ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી

  • કાજુ 6-8
  • લીલું મરચું 1
  • લીલાં ધાણા 50 ગ્રામ
  • તેલ 2-3 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • મારી પાવડર 1 ચપટી
  • લીંબુ નો રસ 1 ચમચી

Vegetables Millet Cake banavani rit

વેજીટેબલ મિલેટ કેક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં છાસ લ્યો. હવે તેમાં મીઠુ, બાજરી નો રવો અને ઈસબગુલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

દસ મિનિટ પછી તેમાં બે થી ત્રણ ચમચી જેટલી છાસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ, ઝીણા સુધારેલા ગાજર, સ્વીટ કોર્ન, પંપકીન સિડ, બદામ ના ટુકડા, કાજુ ના ટુકડા અને ફરી થી બે થી ત્રણ ચમચી જેટલી છાસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ચણા ની દાળ નાખો. હવે તેમાં અડદ ની દાળ નાખો. હવે તેમાં જીરું અને રાઈ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી હલાવી લ્યો. હવે આ વઘાર ને કેક ના મિશ્રણ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

એક કેક ટીન લ્યો. હવે તેમાં બટર પેપર લગાવી લ્યો. હવે તેમાં કેક નું મિશ્રણ નાખો. હવે તેની ઉપર  કાજુ અને બદામ ના ટુકડા નાખો. હવે તેની ઉપર પંપકીન સિડ નાખો. હવે તેને માઇક્રોવેવ માં 180 ડિગ્રી પર ત્રીસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ તેને બારે કાઢી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ મિલેટ કેક.

ચટણી બનાવવાની રીત

ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં પલાળી ને રાખેલા કાજુ નાખો. હવે તેમાં લીલું મરચું, લીલા ધાણા, તેલ, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ગ્રીન ચટણી.

હવે કેક ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ટેસ્ટી  વેજીટેબલ મિલેટ કેક ખાવાનો આનંદ માણો.

Vegetables Millet Cake recipe in gujarati notes

  • બાજરી નો રવો બનાવવા માટે બાજરી ને ધોઈ ને સૂકવી તેને પીસી લેવો.
  • કેક માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.
  • ચટણી માં તમે લસણ ની કડી નાખી શકો છો.

વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Nation Food

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nation Food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Vegetables Millet Cake recipe in gujarati

વેજીટેબલ મિલેટ કેક - Vegetables Millet Cake - વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત - Vegetables Millet Cake banavani rit - Vegetables Millet Cake recipe in gujarati

વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત | Vegetables Millet Cake banavani rit | Vegetables Millet Cake recipe in gujarati

ઘરે વેજીટેબલ મીલેટ કેક બનાવવાની રીત – Vegetables Millet Cake banavani rit શીખીશું ,આજે આપણેફોકસટેલ મીલેટ એટલે કે બાજરી ના રવા થી વેજીટેબલ કેક બનાવતા શીખીશું. બાજરી આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પ્રોટીનઅને ફાઈબર થી ભરપુર છે. સાથે ડાયાબિટીસ ના દર્દી માટે પણ ફાયદાકારકછે. કેક ની સાથે આપણે  ગ્રીન ચટણી બનાવતા પણ શીખીશું.બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજેઆપણે ઘરે વેજીટેબલ નો ઉપયોગ કરી ને હેલ્થી અને ટેસ્ટી Vegetables Millet Cake recipe in gujarati શીખીએ.
4.50 from 2 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 માઇક્રોવેવ

Ingredients

વેજીટેબલ મિલેટ કેક બનાવવા જરૂરીસામગ્રી

  • 2 કપ છાશ
  • ¼ ચમચી મીઠું
  • 1 કપ બાજરીનો રવો
  • 1 ચમચી ઈસબગુલ
  • 2-3 ચમચી છાસ
  • 50 ગ્રામ ઝીણા સુધારેલા લાલ, લીલા અને પીળા  કેપ્સીકમ
  • 50 ગ્રામ ઝીણા સુધારેલા ગાજર
  • 30 ગ્રામ સ્વીટ કોર્ન
  • 20 ગ્રામ પંપકીન સિડ
  • 5-6 બદામ ના ટુકડા
  • 4-6 કાજુ ના ટુકડા
  • 30 ml તેલ
  • 1 ચમચી ચણાદાળ
  • 1 ચમચી અડદદાળ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ

ગ્રીન ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 6-8 કાજુ
  • 1 લીલું મરચું
  • 50 ગ્રામ લીલાં ધાણા
  • 2-3 ચમચી તેલ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચપટી મારી પાવડર
  • 1 ચમચી લીંબુનો રસ

Instructions

વેજીટેબલ મિલેટ કેક બનાવવાની રીત | Vegetables Millet Cake banavani rit | Vegetables Millet Cake recipe in gujarati

  • વેજીટેબલ મિલેટ કેક બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલ માં છાસ લ્યો. હવે તેમાં મીઠુ, બાજરી નો રવો અને ઈસબગુલ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને ઢાંકી ને દસ મિનિટ સુધી સેટ થવામાટે રાખી દયો.
  • દસ મિનિટ પછી તેમાં બે થી ત્રણ ચમચી જેટલી છાસ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઝીણા સુધારેલા કેપ્સીકમ, ઝીણા સુધારેલા ગાજર, સ્વીટ કોર્ન, પંપકીન સિડ, બદામના ટુકડા, કાજુ ના ટુકડા અને ફરી થી બે થી ત્રણ ચમચી જેટલી છાસનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં ચણા ની દાળનાખો. હવે તેમાં અડદ ની દાળ નાખો. હવે તેમાંજીરું અને રાઈ નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન કલર આવે ત્યાં સુધી હલાવી લ્યો. હવે આ વઘાર ને કેક ના મિશ્રણ માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • એક કેક ટીન લ્યો. હવે તેમાં બટરપેપર લગાવી લ્યો. હવે તેમાં કેક નું મિશ્રણ નાખો. હવે તેની ઉપર  કાજુ અને બદામ ના ટુકડા નાખો. હવે તેની ઉપર પંપકીન સિડનાખો. હવે તેને માઇક્રોવેવ માં 180 ડિગ્રીપર ત્રીસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ તેને બારે કાઢી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ મિલેટ કેક.

ચટણી બનાવવાની રીત

  • ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં પલાળી ને રાખેલા કાજુ નાખો. હવે તેમાં લીલું મરચું,લીલા ધાણા, તેલ, સ્વાદ પ્રમાણેમીઠું, મરી પાવડર અને લીંબુ નો રસ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢીલ્યો. હવે તૈયાર છે આપણી ગ્રીન ચટણી.
  • હવે કેક ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ટેસ્ટી  વેજીટેબલ મિલેટ કેક ખાવાનો આનંદ માણો.

Vegetables Millet Cake recipe in gujarati notes

  • બાજરી નો રવો બનાવવા માટે બાજરી ને ધોઈ ને સૂકવી તેને પીસી લેવો.
  • કેક માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.
  • ચટણી માં તમે લસણ ની કડી નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બાફેલા બટાટા અને ઘઉં ના લોટ ના નમકપારા | Bafela batata ane ghau na lot na namk para

રવા ઢોસા બનાવવાની રીત | rava dosa recipe in gujarati | rava dosa banavani rit

મસાલા રોટલી બનાવવાની રીત | masala rotli banavani rit | masala roti recipe in gujarati