Home Blog Page 3

હેલ્થી માયોનીઝ બનાવવાની રીત | Healthy mayonnaise banavani rit

આપણે અત્યાર સુંધી બજાર માંથી જ માયોનિઝ લઈ ને વાનગીઓ માં વાપરતા આવ્યા છીએ પણ બજાર માં મળતી માયોનીઝ ઘણા બધા તેલ સાથે બનતી હોવાથી સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાન કારક હોય છે તો આજ આપણે ઘરે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી લાગે એવી માયોનિઝ – mayonnaise banavani rit શીખીશું.

Ingredients list

  • પલળેલા કાજુ 8-10
  • પનીર 50 ગ્રામ
  • લસણની કણી 2-3
  • વિનેગર 1-2 ચમચી
  • તિગાળેલું દહી 2-3 ચમચી
  • ઓલિવ ઓઇલ 1-2 ચમચી
  • લીલા ધાણા ની દાડી 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

હેલ્થી માયોનીઝ બનાવવાની રીત

માયોનીઝ બનાવવા સૌપ્રથમ કાજુ ને બે ત્રણ કલાક પાણી માં પલાળી મુકો. ત્યાર બાદ દહી ને પણ કપડા માં બાંધી તિંગાડી મૂકો જેથી દહી માં રહેલ પાણી નીતરી જાય અને ઘટ્ટ દહીં મળે.

ત્રણ કલાક પછી કાજુ ને પાણી માંથી નાખી કાઢી મિક્સર જાર માં નાખો સાથે તિંગાળેલું દહી નાખો અને પનીર ના કટકા કરી નાખો, સ્વાદ મુજબ મીઠું, વિનેગર, લસણ ની કણી, ઓલિવ ઓઈલ, લીલા ધાણા ની દાડી નાખી ઢાંકણ બંધ કરી નાખો.

હવે મિક્સર જાર માં બધી સામગ્રી ને બરોબર પીસી સ્મુથ થાય ત્યાં સુંધી પીસો. બધી સામગ્રી બરોબર પીસાઈ જાય એટલે બરણી કે ડબ્બા માં કાઢી ને ફ્રીઝ માં મૂકી મજા લ્યો હેલ્થી માયોનીઝ.

Recipe notes

  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
  • અહી મિક્સ હર્બસ હોય તો એ નાખી શકો છો.
  • તમે જે ફ્લેવર્સ નો માયોનીઝ બનાવવો હોય એ ફ્લેવર્સ નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Healthy mayonnaise banavani rit

હેલ્થી માયોનીઝ - Healthy mayonnaise

Healthy mayonnaise banavani rit

આપણે અત્યાર સુંધી બજાર માંથી જ માયોનિઝ લઈ ને વાનગીઓમાં વાપરતા આવ્યા છીએ પણ બજાર માં મળતી માયોનીઝ ઘણા બધા તેલ સાથે બનતી હોવાથી સ્વાસ્થ્યમાટે ખૂબ જ નુકશાન કારક હોય છે તો આજ આપણે ઘરે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી લાગે એવી માયોનિઝ – mayonnaise banavani rit શીખીશું.
5 from 1 vote
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 8-10 પલળેલા કાજુ
  • 50 ગ્રામ પનીર
  • 2-3 લસણની કણી
  • 1-2 ચમચી વિનેગર
  • 2-3 ચમચી તિગાળેલું દહી
  • 1-2 ચમચી ઓલિવ ઓઇલ
  • 1 ચમચી લીલા ધાણા ની દાડી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Healthy mayonnaise banavani rit

  • માયોનીઝ બનાવવા સૌપ્રથમ કાજુ ને બે ત્રણ કલાક પાણી માં પલાળી મુકો. ત્યાર બાદ દહી ને પણ કપડા માં બાંધી તિંગાડી મૂકો જેથી દહી માં રહેલ પાણી નીતરી જાય અને ઘટ્ટ દહીં મળે.
  • ત્રણ કલાક પછી કાજુ ને પાણી માંથી નાખી કાઢી મિક્સર જાર માં નાખો સાથે તિંગાળેલું દહી નાખો અને પનીર ના કટકા કરી નાખો, સ્વાદ મુજબ મીઠું, વિનેગર, લસણ ની કણી, ઓલિવ ઓઈલ, લીલા ધાણા ની દાડી નાખી ઢાંકણ બંધ કરી નાખો.
  • હવે મિક્સર જાર માં બધી સામગ્રી ને બરોબર પીસી સ્મુથ થાય ત્યાં સુંધી પીસો. બધી સામગ્રી બરોબર પીસાઈ જાય એટલે બરણી કે ડબ્બા માં કાઢી ને ફ્રીઝ માં મૂકી મજા લ્યો હેલ્થી માયોનીઝ.

Recipe notes

  • જો લસણ ના ખાતા હો તો ના નાખવું.
  • અહી મિક્સ હર્બસ હોય તો એ નાખી શકો છો.
  • તમે જે ફ્લેવર્સ નો માયોનીઝ બનાવવો હોય એ ફ્લેવર્સ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સફેદ તલ ની બરફી | Safed tal ni barfi banavani recipe

આ સફેદ તલ ની બરફી તમે ઉતરાયણ પર અથવા રેગ્યુલર મીઠાઈ તરીકે બનાવી શકો છો. જેમના દાંત ન હોય એ લોકો પણ આ તલ વાળી બરફી – Safed tal ni barfi ની મજા લઇ શકે છે.

Ingredients list

  • સફેદ તલ 1 કપ
  • ઘી 1-2 ચમચી
  • ફૂલ ક્રીમ દૂધ ½ કપ
  • મિલ્ક પાઉડર ¾ કપ
  • ખાંડ ½ કપ

Safed tal ni barfi banavani recipe

સફેદ તલ ની બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ સફેદ તલ ને ધીમા તાપે શેકી લ્યો. તલ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તલ ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. તલ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી તલ નો પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર ફરી એક કડાઈ માં ઘી અને ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી ગાંઠા ના પડે એમ મિક્સ કરો અને બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ ચાલુ કરી ધીમા તાપે હલાવતા રહો અને દૂધ ને ગરમ કરી લ્યો. દૂધ ગરમ થાય એટલે એમાં ખાંડ નાંખી ઓગળી લ્યો.

ખાંડ ઓગળી જાય એટલે એમાં પીસી રાખેલ તલ નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો. અને મિશ્રણ ને ધીમા તાપે હલાવતા રહો અને મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી મિશ્રણ ને બરોબર શેકી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ માં નાખો અને એક સરખું ફેલાવી લ્યો અને ઠંડુ થવા દયો.

અથવા તો ( મિશ્રણ ને એક થાળી માં કાઢી ને ઠંડુ કરી મનગમતા આકાર આપી અથવા મોલ્ડ માં આકાર આપી શકો છો). થાળી માં ફેલાયેલ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો અને મજા લ્યો સફેદ તલ ની બરફી.

Recipe notes

  • અહીં બરફી ઉપર તમને ચાંદી નું વરખ કે ડ્રાય ફ્રુટ નાખવા હોય તો નાખી શકો છો.
  • ખાંડ ની જગ્યાએ બ્રાઉન સુગર અથવા સુગર ફ્રી વાપરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સફેદ તલ ની બરફી બનાવવાની રેસીપી

સફેદ તલ ની બરફી - Safed tal ni barfi

Safed tal ni barfi banavani recipe

આ સફેદ તલ ની બરફી તમેઉતરાયણ પર અથવા રેગ્યુલર મીઠાઈ તરીકે બનાવી શકો છો. જેમના દાંતન હોય એ લોકો પણ આ તલ વાળી બરફી – Safed tal ni barfi ની મજા લઇ શકે છે.
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 1 કપ સફેદ તલ
  • 1-2 ચમચી ઘી
  • ½ કપ ફૂલ ક્રીમ દૂધ
  • ¾ કપ મિલ્ક પાઉડર
  • ½ કપ ખાંડ

Instructions

Safed tal ni barfi banavani recipe

  • સફેદ તલ ની બરફી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં સાફ કરેલ સફેદ તલ ને ધીમા તાપે શેકી લ્યો. તલ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તલ ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. તલ ઠંડા થાય એટલે મિક્સર જારમાં નાખી પ્લસ મોડ માં ફેરવી તલ નો પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર ફરી એક કડાઈ માં ઘી અને ફૂલ ક્રીમ દૂધ નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં મિલ્ક પાઉડર નાખી ગાંઠા ના પડે એમ મિક્સ કરો અને બરોબર મિક્સ થઈ જાય એટલે ગેસ ચાલુ કરી ધીમા તાપે હલાવતા રહો અને દૂધ ને ગરમ કરી લ્યો. દૂધ ગરમ થાય એટલે એમાં ખાંડ નાંખી ઓગળી લ્યો.
  • ખાંડ ઓગળી જાય એટલે એમાં પીસી રાખેલ તલ નાખો અને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો. અને મિશ્રણ ને ધીમા તાપે હલાવતા રહો અને મિશ્રણ કડાઈ મૂકવા લાગે ત્યાં સુંધી હલાવતા રહી મિશ્રણ ને બરોબર શેકી લ્યો. મિશ્રણ કડાઈ મૂકવા લાગે એટલે ગેસ બંધ કરી નાખો અને તૈયાર મિશ્રણ ને ઘી થી ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ માં નાખો અને એક સરખું ફેલાવી લ્યો અને ઠંડુ થવા દયો.
  • અથવા તો ( મિશ્રણ ને એક થાળી માં કાઢી ને ઠંડુ કરી મનગમતા આકાર આપી અથવા મોલ્ડ માં આકાર આપી શકો છો). થાળી માં ફેલાયેલ મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે ચાકુથી કાપી કટકા કરી લ્યો અને મજા લ્યો સફેદ તલ ની બરફી.

Recipe notes

  • અહીં બરફી ઉપર તમને ચાંદી નું વરખ કે ડ્રાય ફ્રુટ નાખવા હોય તો નાખી શકો છો.
  • ખાંડ ની જગ્યાએ બ્રાઉન સુગર અથવા સુગર ફ્રી વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મિક્સ વેજીટેબલ સૂપ | Mix vegetable soup

મિત્રો આ મિક્સ વેજીટેબલ સૂપ માં ઘર માં રહેલ શાક નો ઉપયોગ કરી બનાવતા શીખીશું. આ સૂપ બનાવી તમે શિયાળા ની સાંજ ની ગુલાબી ઠંડી મા Mix vegetable soup મજા લઇ શકો છો.

Ingredients list

  • તેલ/ માખણ 1-2 ચમચી
  • ઝીણું સમારેલું લસણ 1-2 ચમચી
  • ઝીણું સમારેલું આદુ 1 ચમચી
  • લીલી ડુંગળી ઝીણી સુધારેલ 3-4 ચમચી
  • ઝીણા સમારેલા ગાજર 3-4 ચમચી
  • મકાઈ ના દાણા 3-4 ચમચી
  • ફણસી ઝીણી સુધારેલી 2-3 ચમચી
  • કેપ્સીકમ ઝીણું સમારેલું 4-5 ચમચી
  • ઝીણી સુધારેલી પાનકોબી ¼ કપ
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • કોર્ન ફ્લોર 2-3 ચમચી
  • ટમેટા કેચઅપ 3-4 ચમચી
  • ચીલી સોસ 3 ચમચી
  • વિનેગર / લીંબુનો રસ 2 ચમચી
  • મરી પાઉડર ½ ચમચી
  • ગરમ પાણી 4 કપ
  • મીઠું સ્વાદ મુજબ

Mix vegetable soup banavani recipe

મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા સૌપ્રથમ બધી સામગ્રી ને ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા તો ચોપર માં નાખી ચોપ કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ / માખણ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ અને આદુ નાખી શેકી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખી મિકસ કરી લ્યો.

હવે ડુંગળી શેકાઈ જાય એટલે, ગાજર, ફણસી, કેપ્સીકમ, મકાઈ, પાનકોબી નાખી ફૂલ તાપે શેકી લ્યો. બધી સામગ્રી ને બરોબર શેકી લિધા બાદ એમાં ગરમ પાણી નાખી મિક્સ કરી પાણી માં ત્રણ ચાર વખત ઉકાળી લ્યો.

ત્યારબાદ હવે એક વાટકા માં કોર્ન ફ્લોર નાખી એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી આ તૈયાર મિશ્રણ ને ઉકળતા સૂપ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં મીઠું સ્વાદ મુજબ, ટમેટા કેચઅપ, વિનેગર / લીંબુનો રસ, ચીલી સોસ નાખી બધી સામગ્રી ને બરોબર બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી એમાં મરી પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે મિક્સ વેજીટેબલ સૂપ.

Recipe notes

  • અહી કેપ્સીકમ માં તમારા પાસે લાલ, પીળા કે લીલા જે કેપ્સીકમ હોય એ બધા વાપરી શકો છો.
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

મિક્સ વેજીટેબલ સૂપ બનાવવાની રેસીપી

મિક્સ વેજીટેબલ સૂપ - Mix vegetable soup

Mix vegetable soup banavani recipe

મિત્રો આ મિક્સ વેજીટેબલ સૂપ માં ઘર માં રહેલ શાક નો ઉપયોગકરી બનાવતા શીખીશું. આ સૂપ બનાવી તમે શિયાળા ની સાંજની ગુલાબી ઠંડી મા Mix vegetable soup મજા લઇ શકોછો.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 19 minutes
Total Time: 39 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • 1-2 ચમચી તેલ/ માખણ
  • 1-2 ચમચી ઝીણું સમારેલું લસણ
  • 1 ચમચી ઝીણું સમારેલું આદુ
  • 3-4 ચમચી લીલી ડુંગળી ઝીણી સુધારેલ
  • 3-4 ચમચી ઝીણા સમારેલા ગાજર
  • 3-4 ચમચી મકાઈ ના દાણા
  • 2-3 ચમચી ફણસી ઝીણી સુધારેલી
  • 4-5 ચમચી કેપ્સીકમ ઝીણું સમારેલું
  • ¼ કપ ઝીણી સુધારેલી પાનકોબી
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી કોર્ન ફ્લોર
  • 3-4 ચમચી ટમેટા કેચઅપ
  • 3 ચમચી ચીલી સોસ
  • 2 ચમચી વિનેગર / લીંબુનો રસ
  • ½ ચમચી મરી પાઉડર
  • 4 કપ ગરમ પાણી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Mix vegetable soup banavani recipe

  • મિક્સ વેજીટેબલ સૂપ બનાવવા સૌપ્રથમ બધી સામગ્રી ને ઝીણી ઝીણી સુધારી લ્યો અથવા તો ચોપર માં નાખી ચોપ કરી તૈયાર કરી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં તેલ / માખણ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ઝીણું સમારેલું લસણ અને આદુ નાખી શેકી લ્યો ત્યાર બાદ ઝીણી સુધારેલી લીલી ડુંગળી નાખી મિકસ કરી લ્યો.
  • હવે ડુંગળી શેકાઈ જાય એટલે, ગાજર, ફણસી, કેપ્સીકમ, મકાઈ, પાનકોબી નાખી ફૂલ તાપે શેકી લ્યો. બધી સામગ્રી ને બરોબર શેકી લિધા બાદ એમાં ગરમ પાણી નાખી મિક્સ કરી પાણી માં ત્રણ ચાર વખત ઉકાળી લ્યો.
  • ત્યારબાદ હવે એક વાટકા માં કોર્ન ફ્લોર નાખી એમાં ચાર પાંચ ચમચી પાણી નાખી મિક્સ કરી આ તૈયાર મિશ્રણ ને ઉકળતા સૂપ માં નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં મીઠું સ્વાદ મુજબ, ટમેટા કેચઅપ, વિનેગર / લીંબુનો રસ, ચીલી સોસ નાખી બધી સામગ્રી ને બરોબર બે ચાર મિનિટ ચડાવી લ્યો. ચાર મિનિટ પછી એમાં મરી પાઉડર અને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી ગરમ ગરમ મજા લ્યો. તો તૈયાર છે મિક્સ વેજીટેબલ સૂપ.

Recipe notes

  • અહી કેપ્સીકમ માં તમારા પાસે લાલ, પીળા કે લીલા જે કેપ્સીકમ હોય એ બધા વાપરી શકો છો.
  • જો ડુંગળી લસણ ના ખાતા હો તો ના નાખવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Beet no jam banavani rit

આજ આપણે બીટ અને ગોળ થી પ્રિઝરવટિવ વગર તૈયાર કરીશું જે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી બીટ નો જામ પણ બની ને તૈયાર થશે અને એક વખત જામ બનાવી તમે ફ્રીઝ માં ચાર પાંચ મહિના સુધી મજા લઈ શકો છો તો ચાલો Beet no jam શીખીએ.

Ingredient list

  • બીટ પ્યુરી 1 કપ
  • છીણેલો ગોળ ½ કપ
  • લીંબુ નો રસ 1 ચમચી
  • પાણી ¼ કપ
  • મીઠું 1 ચપટી

Beet no jam banavani rit

બીટ નો જામ બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી ફરીથી ધોઇ લ્યો અને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને કટકા ને કુકર માં નાખી પાણી નાખી ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કટકા ને થાળી માં કાઢી ઠંડા કરી લ્યો.

હવે મિક્સર જાર માં ઠંડા થયેલા બીટ ના કટકા નાખો અને સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પીસેલા પેસ્ટ નાખી અને ગેસ ચાલુ કરી પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહી બરોબર મિક્સ કરતા રહો.

બીટ નું પાણી સુકાવા લાગે એટલે એમાં છીણેલો ગોળ નાખી ફરી મિશ્રણ ઘટ્ટ થાય અને પાણી બરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે છેલ્લે એમાં લીંબુનો રસ અને મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ ચડાવી લઈ ગેસ બંધ કરી નાખો અને તૈયાર જામ ને ઠંડો થવા દયો. જામ ઠંડો થાય એટલે બરણી માં ભરી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે બીટ માંથી જામ.

Recipe notes

  • અહીં ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બીટ નો જામ બનાવવાની રીત

બીટ નો જામ - Beet no jam

Beet no jam banavani rit

આજ આપણે બીટ અને ગોળ માંથી પ્રિઝરવટિવ વગર તૈયાર કરીશુંજે સ્વાદિષ્ટ ની સાથે હેલ્થી બીટ નો જામ પણ બની ને તૈયાર થશે અનેએક વખત જામ બનાવી તમે ફ્રીઝ માં ચાર પાંચ મહિના સુધી મજા લઈ શકો છો તો ચાલો Beet no jam શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredient list

  • 1 કપ બીટ પ્યુરી
  • ½ કપ છીણેલો ગોળ
  • 1 ચમચી લીંબુ નો રસ
  • ¼ કપ પાણી
  • 1 ચપટી મીઠું

Instructions

Beet no jam banavani rit

  • બીટ માંથી જામ બનાવવા સૌપ્રથમ બીટ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ છોલી સાફ કરી ફરીથી ધોઇ લ્યો અને મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો અને કટકા ને કુકર માં નાખી પાણી નાખી ઢાંકણ બંધ કરી મિડીયમ તાપે બે સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો હવા નીકળી જાય એટલે કટકા ને થાળી માં કાઢી ઠંડા કરી લ્યો.
  • હવે મિક્સર જાર માં ઠંડા થયેલા બીટ ના કટકા નાખો અને સ્મૂથ પેસ્ટ બનાવી લ્યો. હવે ગેસ પર એક કડાઈમાં પીસેલા પેસ્ટ નાખી અને ગેસ ચાલુ કરી પાણી બરી જાય ત્યાં સુંધી હલાવતા રહી બરોબર મિક્સ કરતા રહો.
  • બીટ નું પાણી સુકાવા લાગે એટલે એમાં છીણેલો ગોળ નાખી ફરી મિશ્રણ ઘટ્ટ થાય અને પાણી બરી જાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે છેલ્લે એમાં લીંબુનો રસ અને મીઠું નાખી મિક્સ કરી લ્યો અને એક બે મિનિટ ચડાવી લઈ ગેસ બંધ કરી નાખો અને તૈયાર જામ ને ઠંડો થવા દયો. જામ ઠંડો થાય એટલે બરણી માં ભરી લ્યો અને મજા લ્યો તો તૈયાર છે બીટ માંથી જામ.

Notes

અહીં ગોળ ની મીઠાસ તમારી પસંદ મુજબ વધુ કે ઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મખાના મિલ્ક ની રેસીપી | Makhana milk ni recipe

ઠંડી માં રાત્રે કે સવારે ગરમ ગરમ દૂધ પીવાની મજા જ કાંઈક અલગ હોય છે અને જો આ દૂધ માત્ર દૂધ ના હોય પણ એક હેલ્થી મખાના અને બીજા ડ્રાય ફ્રુટ થી બની ને તૈયાર થયેલ હોય એટલે પીવા નો આનંદ વધી જાય તો ચાલો આ શિયાળા માં પરિવાર, આવેલા મહેમાનો કે નાના પ્રસંગ માં સર્વ કરી શકાય એવું પીણું Makhana milk – મખાના મિલ્ક બનાવવાની રીત શીખીશું.

Ingredients list

  • મખાના ¼ કપ
  • ઘી 1 ચમચી
  • બદામ ની કતરણ 2 ચમચી
  • અખરોટ ની કતરણ 2 ચમચી
  • પિસ્તા ની કતરણ 2 ચમચી
  • કાજુ ની કતરણ 2 ચમચી
  • કીસમીસ 5-7
  • ખજૂર 4-5
  • ફૂલ ક્રીમ દૂધ 3 ¼  કપ
  • કસ્ટર્ડ પાઉડર 2 ચમચી
  • હળદર 1-2 ચપટી
  • એલચી પાઉડર ¼ કપ
  • મરી પાઉડર 1-2 ચપટી
  • ખાંડ 2 ચમચી

મખાના મિલ્ક ની રેસીપી

મખાના મિલ્ક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરી એમાં મખાના નાખી ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો,

ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને હવે એજ કડાઈ માં બીજી ને ચમચી ઘી ગરમ કરી એમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ, અખરોટ ની કતરણ, કીસમીસ, ખજૂર ના કટકા  અને પિસ્તા નો કતરણ નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.

હવે શેકેલ ડ્રાય ફ્રુટ ત્રણ કપ ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ઉકાળી લ્યો  અને પા કપ દૂધ માં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી એક બાજુ મૂકો દૂધ ઉકળી ને પોણા ભાગ નું થઈ જાય ત્યાં સુધી ઉકાળો ત્યાર બાદ એમાં કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ નાખી મિક્સ કરી બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો.

પાંચ મિનિટ પછી એમાં હળદર. મરી પાઉડર એલચી પાઉડર, ખાંડ નાખી બે મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં મખાના નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે મખાના મિલ્ક.

Milk recipe notes

  • જો તમને ખાંડ ની મીઠાસ ના નાખવી હોય તો ગેસ બંધ કરી નાખ્યાં પછી એમાં મધ નાંખી શકો છો અથવા લિકવીડ ગોળ પણ નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Makhana milk ni recipe

મખાના મિલ્ક - Makhana milk

Makhana milk ni recipe

ઠંડી માં રાત્રે કે સવારે ગરમ ગરમ દૂધ પીવાની મજા જ કાંઈકઅલગ હોય છે અને જો આ દૂધ માત્ર દૂધ ના હોય પણ એક હેલ્થી મખાના અને બીજા ડ્રાય ફ્રુટથી બની ને તૈયાર થયેલ હોય એટલે પીવા નો આનંદ વધી જાય તો ચાલો આ શિયાળા માં પરિવાર, આવેલા મહેમાનોકે નાના પ્રસંગ માં સર્વ કરી શકાય એવું પીણું Makhana milk – મખાના મિલ્ક બનાવવાનીરીત શીખીશું.
4.34 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 19 minutes
Total Time: 29 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Ingredients list

  • ¼ કપ મખાના
  • 1 ચમચી ઘી
  • 2 ચમચી બદામ ની કતરણ
  • 2 ચમચી અખરોટ ની કતરણ
  • 2 ચમચી પિસ્તા ની કતરણ 2
  • 2 ચમચી કાજુ ની કતરણ
  • 5 s-7 કીસમીસ
  • 4-5 ખજૂર
  • 3 ¼ કપ ફૂલ ક્રીમ દૂધ
  • 2 ચમચી કસ્ટર્ડ પાઉડર
  • 1-2 ચપટી હળદર
  • ¼ કપ એલચી પાઉડર
  • 1-2 ચપટી મરી પાઉડર
  • 2 ચમચી ખાંડ

Instructions

Makhana milk ni recipe

  • મખાના મિલ્ક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં એક ચમચી ઘી નાખી ગરમ કરી એમાં મખાના નાખી ક્રિસ્પી થાય ત્યાં સુંધી શેકી લ્યો,
  • ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો અને હવે એજ કડાઈ માં બીજી ને ચમચી ઘી ગરમ કરી એમાં કાજુ ની કતરણ, બદામ ની કતરણ, અખરોટ ની કતરણ, કીસમીસ, ખજૂર ના કટકા અને પિસ્તા નો કતરણ નાખી લાઈટ ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • હવે શેકેલ ડ્રાય ફ્રુટ ત્રણ કપ ફૂલ ક્રીમ દૂધ નાખી દૂધ ને ઉકાળી લ્યો અને પા કપ દૂધ માં કસ્ટર્ડ પાઉડર મિક્સ કરી એક બાજુ મૂકો દૂધ ઉકળી ને પોણા ભાગ નું થઈ જાય ત્યાં સુધી ઉકાળો ત્યાર બાદ એમાં કસ્ટર્ડ પાઉડર વાળું દૂધ નાખી મિક્સ કરી બીજી પાંચ મિનિટ ચડાવી લ્યો.
  • પાંચ મિનિટ પછી એમાં હળદર. મરી પાઉડર એલચી પાઉડર, ખાંડ નાખી બે મિનિટ ઉકાળી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી એમાં મખાના નાખી મિક્સ કરી ગરમ ગરમ સર્વ કરો તો તૈયાર છે મખાના મિલ્ક.

Milk recipe notes

  • જો તમને ખાંડ ની મીઠાસ ના નાખવી હોય તો ગેસ બંધ કરી નાખ્યાં પછી એમાં મધ નાંખી શકો છો અથવા લિકવીડ ગોળ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

Makai ane ghau na lot ni puri sathe tameta ni chutni

આજે આપણે મકાઈ અને ઘઉં ના લોટ ની પૂરી સાથે ટમેટા ની ચટણી બનાવવાની રીત શીખીશું. શિયાળા ની ઠંડી માં ગરમ ગરમ ખાવા ની મજા જ કાંઈક અલગ હોય છે અને એમાં પણ જો હેલ્થી ને સાથે ટેસ્ટી નાસ્તો હોય તો સવાર ની મજા જ કાંઈક અલગ થઈ જાય. તો ચાલો સવાર અને સાંજે બને સમયે કે પછી ટિફિન પ્રવાસ માં ખાઈ શકાય એવી Makai ane ghau na lot ni puri sathe tameta ni chutni બનાવતા શીખીશું.

મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી બનાવવા માટેની સામગ્રી

  • મકાઈ નો લોટ 1 કપ
  • ઘઉંનો લોટ 1 કપ
  • બાફી છીણેલા બટાકા 1 કપ
  • સફેદ તલ 1-2 ચમચી
  • અજમો ½ ચમચી
  • સૂકા મેથી ના પાંદ 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • સંચળ 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • કલોંજી ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

ટમેટા ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ટમેટા 4-5
  • લસણ ની કણી 5-7
  • લીલા મરચા 2-3
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • સંચળ ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ટમેટા ચટણી બનાવવા માટેની રીત

ગેસ પર જારી મૂકી એના પર ટમેટા ,મરચા અને લસણ ની કણી મૂકી બધી બાજુથી શેકી લ્યો અને ટમેટા શેકાઈ જાય એટલે એની છાલ અલગ કરી કટકા કરી મિક્સર જાર માં નાખો સાથે શેકેલ લસણ ની કણી, શેકેલ મરચા કાપી, ડુંગળી ના કટકા,લીલા ધાણા સુધારેલા, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી પ્લસ મોડ માં દરદરી પીસી લ્યો તો ટમેટા ચટણી તૈયાર છે.

મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી બનાવવાની રીત

મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ મકાઈ નો લોટ ચાળી લ્યો હવે એમાં બાફી ને છીણી વડે મેસ કરેલ બટાકા નાખો સાથે હાથ થી મસળી અજમો, કસૂરી મેથી ને મસળી ને નાખો સાથે સફેદ તલ, લીલા ધાણા સુધારેલા, સંચળ, શેકેલ જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો, કલોંજી, એક થી બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.

હવે એમાં જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી ગરી મસળી ને કઠણ લોટ બાંધી પંદર વીસ મિનિટ માટે એક બાજુ મૂકો.

વીસ મિનિટ પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ ને મસળી એમાંથી લુવા બનાવી લઈ પૂરી ને વણી લ્યો.

તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પૂરી નાખી બને બાજુ બરોબર ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ તેલ માંથી ઝારા થી કાઢી લ્યો. આમ એક એક કરી બધી પૂરી ને વણી અને તરી ને તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચા કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી તથા ટમેટા ચટણી.

Recipe notes

  • અહી તમે લોટ બાંધતી વખતે મેથી, પાલક કે બીજી કોઈ ભાજી પણ સાફ કરી ધોઈ સુધારી નાખી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Makai ane ghau na lot ni puri sathe tameta ni chutni

મકાઈ અને ઘઉં ના લોટ ની પૂરી સાથે ટમેટા ની ચટણી - Makai ane ghau na lot ni puri sathe tameta ni chutni

Makai ane ghau na lot ni puri sathe tameta ni chutni

આજે આપણે મકાઈ અને ઘઉં ના લોટ ની પૂરી સાથે ટમેટા ની ચટણી બનાવવાની રીત શીખીશું. શિયાળા નીઠંડી માં ગરમ ગરમ ખાવા ની મજા જ કાંઈક અલગ હોય છે અને એમાં પણ જો હેલ્થી ને સાથે ટેસ્ટીનાસ્તો હોય તો સવાર ની મજા જ કાંઈક અલગ થઈ જાય. તો ચાલો સવારઅને સાંજે બને સમયે કે પછી ટિફિન પ્રવાસ માં ખાઈ શકાય એવી Makai ane ghau na lot ni puri sathe tameta ni chutni બનાવતા શીખીશું.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કથરોટ
  • 1 મિક્સર / ચોપર
  • 1 જારી

Ingredients

મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ મકાઈ નો લોટ
  • 1 કપ ઘઉંનો લોટ
  • 1 કપ બાફી છીણેલા બટાકા
  • 1-2 ચમચી સફેદ તલ
  • ½ ચમચી અજમો
  • 1-2 ચમચી સૂકા મેથી ના પાંદ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી સંચળ
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી કલોંજી
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

ટમેટા ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 4-5 ટમેટા
  • 5-7 લસણ ની કણી
  • 2-3 લીલા મરચા
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

ટમેટા ચટણી બનાવવા માટેની રીત

  • ગેસ પર જારી મૂકી એના પર ટમેટા ,મરચા અને લસણ ની કણી મૂકી બધી બાજુથી શેકી લ્યો અને ટમેટા શેકાઈ જાય એટલે એની છાલ અલગ કરી કટકા કરી મિક્સર જાર માં નાખો સાથે શેકેલ લસણ ની કણી, શેકેલ મરચા કાપી, ડુંગળી ના કટકા,લીલા ધાણા સુધારેલા, સંચળ અને સ્વાદ મુજબ મીઠું નાખી પ્લસ મોડ માં દરદરી પીસી લ્યો તો ટમેટા ચટણી તૈયાર છે.

મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી બનાવવાની રીત

  • મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી લ્યો ત્યાર બાદ મકાઈ નો લોટ ચાળી લ્યો હવે એમાં બાફી ને છીણી વડે મેસ કરેલ બટાકા નાખો સાથે હાથ થી મસળી અજમો, કસૂરી મેથી ને મસળી ને નાખો સાથે સફેદ તલ, લીલા ધાણા સુધારેલા, સંચળ, શેકેલ જીરું પાઉડર, હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, ચાર્ટ મસાલો, કલોંજી, એક થી બે ચમચી તેલ અને સ્વાદ મુજબ મીઠું બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે એમાં જરૂર મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો અને બાંધેલા લોટ માં એક ચમચી તેલ નાખી ગરી મસળી ને કઠણ લોટ બાંધી પંદર વીસ મિનિટ માટે એક બાજુ મૂકો. વીસ મિનિટ પછી ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધી બાંધેલા લોટ ને મસળી એમાંથી લુવા બનાવી લઈ પૂરી ને વણી લ્યો.
  • તેલ ગરમ થાય એટલે એમાં વણેલી પૂરી નાખી બને બાજુ બરોબર ગોલ્ડન તરી લ્યો અને ત્યાર બાદ તેલ માંથી ઝારા થી કાઢી લ્યો. આમ એક એક કરી બધી પૂરી ને વણી અને તરી ને તૈયાર કરી લ્યો અને ગરમ ગરમ ચા કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે મકાઈ ના લોટ અને ઘઉંના લોટની પૂરી તથા ટમેટા ચટણી.

Recipe notes

  • અહી તમે લોટ બાંધતી વખતે મેથી, પાલક કે બીજી કોઈ ભાજી પણ સાફ કરી ધોઈ સુધારી નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મગ ચોખા અને સાબુદાણા નો હાંડવો | Mag chokha ane sabudana no handvo

મિત્રો આજે આપણે મગ, ચોખા અને સાબુદાણા માંથી  હાંડવો બનાવવાની રીત શીખીશું. આ હાંડવો ખાવા માં જેટલો ટેસ્ટી લાગશે એટલો જ સ્વાસ્થ્ય માટે પણ સારો છે. જેને તમે સવાર કે સાંજ ના નાસ્તા માં બનાવી ને કે બાળકો ને ટિફિન માં તૈયાર કરી આપી શકો છો. તો ચાલો Mag chokha ane sabudana no handvo શીખીએ.

Ingredients list

  • મગ 1 કપ
  • ચોખા ¼ કપ
  • સાબુદાણા ½ કપ
  • આદુ નો કટકો 1 ઇંચ
  • લીલા મરચા 2-3
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 1
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • શેકેલ જીરું પાઉડર ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • સફેદ તલ 2-3 ચમચી
  • તેલ / ઘી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

મગ ચોખા અને સાબુદાણા નો હાંડવો બનાવવાની રેસીપી

મગ, ચોખા અને સાબુદાણા માંથી  હાંડવો બનાવવા સૌપ્રથમ મગ અને ચોખા ને બે પાણી થી ધોઇ બે ત્રણ કપ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો હવે સાબુદાણા ને પણ બે પાણીથી ધોઇ લઈ એમાં જરૂર હોય એટલું પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મૂકો.

પાંચ કલાક પછી વધારા નું પાણી નિતારી લ્યો અને અડધા મગ ચોખા અને પોણા ભાગ ના સાબુદાણા મિક્સર જાર માં નાખો ( બાકી ના પા ભાગ ના પલાળેલા સાબુદાણા એમજ વાટકા માં રહેવા દયો ) સાથે લીલા મરચા સુધારેલા, આદુ નો કટકો નાખી પીસી લ્યો અને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. આમ બીજા મગ ને પણ પીસી લ્યો.

પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી થોડા પલાળેલા સાબુદાણા જે એક બાજુ મૂકેલા હતા એ મિશ્રણ માં નાખો. હવે એ મિશ્રણ માં લીલા ધાણા સુધારેલા, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર અને શેકેલ જીરું પાઉડર નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો.

હવે નાના પેન કે કડાઈ માં એક ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે તેમાં સફેદ તલ નાખી તતડાવી લીધા બાદ એમાં તૈયાર કરેલ મિશ્રણ એક કડછી નાખી એક સરખું ફેલાવી લ્યો અને ઉપર સફેદ તલ છાંટી ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો

ત્યારબાદ ત્રણ મિનિટ પછી ઉપર એક ચમચી તેલ નાખી હાંડવા ને ઉથલાવી બીજી બાજુ પણ ધીમા તાપે બે મિનિટ ચડાવી લ્યો. અને ત્યાર બાદ કડાઈ માંથી કાઢી ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે મગ, ચોખા અને સાબુદાણા માંથી  હાંડવો.

Handva recipe notes

  • અહી તમે બધા સાબુદાણા પણ પીસવા માં નાખી શકો છો.
  • લીલા શાકભાજી તમારી પસંદ મુજબ ના વધુ કે ઓછા કે નવા નાખી શકો છો.
  • તમે અપ્પમ પાત્ર માં પણ આ મિશ્રણ માંથી અપ્પે તૈયાર કરી શકો છો.

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mag chokha ane sabudana no handvo banavani recipe

મગ ચોખા અને સાબુદાણા નો હાંડવો - Mag chokha ane sabudana no handvo

Mag chokha ane sabudana no handvo banavani recipe

મિત્રો આજે આપણે મગ, ચોખા અને સાબુદાણામાંથી  હાંડવો બનાવવાનીરીત શીખીશું. આ હાંડવો ખાવા માં જેટલો ટેસ્ટી લાગશે એટલો જ સ્વાસ્થ્ય માટે પણ સારો છે. જેને તમે સવારકે સાંજ ના નાસ્તા માં બનાવી ને કે બાળકો ને ટિફિન માં તૈયાર કરી આપી શકો છો. તો ચાલો Mag chokha ane sabudana no handvo શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 4 hours
Total Time: 4 hours 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 નાની પેન કે કડાઈ
  • 1 મિક્સર

Ingredients

Ingredients list

  • 1 કપ મગ
  • ¼ કપ ચોખા
  • ½ કપ સાબુદાણા
  • 1 ઇંચ આદુ નો કટકો
  • 2-3 લીલા મરચા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ઝીણા સમારેલા ટામેટા
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી શેકેલ જીરું પાઉડર
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી સફેદ તલ
  • તેલ / ઘી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

Mag chokha ane sabudana no handvo banavani recipe

  • મગ, ચોખા અને સાબુદાણા માંથી હાંડવો બનાવવા સૌપ્રથમ મગ અને ચોખા ને બે પાણી થી ધોઇ બે ત્રણ કપ પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી લ્યો હવે સાબુદાણા ને પણ બે પાણીથી ધોઇ લઈ એમાં જરૂર હોય એટલું પાણી નાખી ચાર પાંચ કલાક પલાળી મૂકો.
  • પાંચ કલાક પછી વધારા નું પાણી નિતારી લ્યો અને અડધા મગ ચોખા અને પોણા ભાગ ના સાબુદાણા મિક્સર જાર માં નાખો ( બાકી ના પા ભાગ ના પલાળેલા સાબુદાણા એમજ વાટકા માં રહેવા દયો ) સાથે લીલા મરચા સુધારેલા, આદુ નો કટકો નાખી પીસી લ્યો અને ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો. આમ બીજા મગ ને પણ પીસી લ્યો.
  • પીસેલા મિશ્રણ ને એક વાસણમાં કાઢી થોડા પલાળેલા સાબુદાણા જે એક બાજુ મૂકેલા હતા એ મિશ્રણ માં નાખો. હવે એ મિશ્રણ માં લીલા ધાણા સુધારેલા, ઝીણા સમારેલા ટામેટા, ઝીણી સુધારેલી ડુંગળી, સ્વાદ મુજબ મીઠું, આમચૂર પાઉડર અને શેકેલ જીરું પાઉડર નાખી બધી સામગ્રી ને મિક્સ કરી લ્યો અને તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો.
  • હવે નાના પેન કે કડાઈ માં એક ચમચી તેલ નાખી તેલ ને ગરમ કરી લ્યો. તેલ ગરમ થાય એટલે તેમાં સફેદ તલ નાખી તતડાવી લીધા બાદ એમાં તૈયાર કરેલ મિશ્રણ એક કડછી નાખી એક સરખું ફેલાવી લ્યો અને ઉપર સફેદ તલ છાંટી ઢાંકી ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો
  • ત્યારબાદ ત્રણ મિનિટ પછી ઉપર એક ચમચી તેલ નાખી હાંડવા ને ઉથલાવી બીજી બાજુ પણ ધીમા તાપે બે મિનિટ ચડાવી લ્યો. અને ત્યાર બાદ કડાઈ માંથી કાઢી ગરમ ગરમ સોસ કે ચટણી સાથે સર્વ કરો તો તૈયાર છે મગ, ચોખા અને સાબુદાણા માંથી હાંડવો.

Handva recipe notes

  • અહી તમે બધા સાબુદાણા પણ પીસવા માં નાખી શકો છો.
  • લીલા શાકભાજી તમારી પસંદ મુજબ ના વધુ કે ઓછા કે નવા નાખી શકો છો.
  • તમે અપ્પમ પાત્ર માં પણ આ મિશ્રણ માંથી અપ્પે તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી