Home Blog Page 29

પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Pauva no testy nasto banavani rit

આજે આપણે ઘરે  બે કપ પૌંઆ થી ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત – Pauva no testy nasto banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે , If you like the recipe do subscribe  MintsRecipes YouTube channel on YouTube , અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આજે આપણે પૌહાં ના મિશ્રણ થી ત્રણ રીતે સેપ આપીને નાસ્તો બનાવતા શીખીશું. સવારના નાસ્તામાં એકવાર જરૂર બનાવો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવશે. અને હસતા હસતા પેટ ભરીને ખાઈ લેશે. સાથે આજે આપણે ગ્રીન ચટણી પણ બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે Pauva no testy nasto recipe in gujarati બનાવતા શીખીશું.

પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • તેલ 2 ચમચી
  • પૌહા 2 કપ
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • પાણી 2 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી ½ કપ
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
  • બાફેલા બટેટા 4-5
  • ચીલી ફ્લેક્સ 2 ચમચી
  • સફેદ તલ 2 ચમચી
  • ઓરેગાનો 2-3 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2-3
  • આમચૂર પાવડર 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • મરી પાવડર ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • ચીઝ ની સ્લાઈસ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલાં ધાણા 1 કપ
  • આદુ ½ ઇંચ
  • લસણ 4-5
  • જીરું 1 ચમચી
  • દારિયા 2 ચમચી
  • લીલાં મરચાં 2
  • પાણી 2-3 ચમચી
  • દહી 2 ચમચી

પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત

પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં પૌંઆ ને મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ કાઢી લ્યો.

હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં જીરું નાખો. હવે તેમાં પાણી નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો. હવે પાણી ને સરસ થી એક વાર ઉકાળી લ્યો.

પાણી સરસ થી ઉકળી  જય ત્યાર બાદ તેમાં થોડું થોડું કરીને પીસી ને રાખેલ પૌંઆ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે હલાવી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

તેમાં બાફેલા બટેટા ને મેસ કરીને નાખો. હવે તેમાં ચીલી ફ્લેક્સ, સફેદ તલ, ઓરેગાનો, ઝીણા સુધારેલા લીલાં મરચાં, આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

આપણું પૌંઆ નું મિશ્રણ તૈયાર છે. હવે તેમાંથી હાથ માં થોડું મિશ્રણ લ્યો. હવે તેને સિલિન્ડર સેપ આપો. હવે તેને એક પ્લેટ માં મૂકી દયો.

થોડું મિશ્રણ હાથ માં લઇ તેને હાથ થી થોડું પ્રેસ કરીને પૂરી નો શેપ આપો. હવે વચ્ચે ચીઝ ની સ્લાઈસ રાખો. હવે તેને સરસ થી કવર કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.

ફરી થી હાથ માં થોડું મિશ્રણ લ્યો. હવે વચ્ચે આઈસ્ક્રીમ સ્ટીક રાખી લોલિ પોપ નો સેપ આપો. હવે તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો.

આવી રીતે તમે ત્રણ માંથી જે સેપ નો નાસ્તો તૈયાર કરવો હોય તે કરી શકો છો.

ત્યાર બાદ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે તૈયાર કરીને રાખેલ પૌંઆ ના કટલેટ નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

આવી રીતે બધો નાસ્તો તળી ને તૈયાર કરી લ્યો. હવે તૈયાર છે આપણો ટેસ્ટી પૌંઆ નો નાસ્તો.

ગ્રીન ચટણી બનાવવા માટેની રીત

ગ્રીન ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં ધાણા નાખો. હવે તેમાં આદુ, લસણ ની કડી, જીરું, દારિયા, દહી, લીલા મરચાં અને થોડું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી ગ્રીન ચટણી.

હવે ટેસ્ટી પૌંઆ ના નાસ્તા ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પૌંઆ નો નાસ્તો ખાવાનો આનંદ માણો.

Pauva no testy nasto recipe notes

  • મિશ્રણ માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.
  • આમચૂર પાવડર ની જગ્યા એ તમે ચાટ મસાલો નાખી શકો છો.

Pauva no testy nasto banavani rit | Recipe Video

Video Credit : Youtube/ MintsRecipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MintsRecipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Pauva no testy nasto recipe in gujarati

પૌહા નો ટેસ્ટી નાસ્તો - Pauva no testy nasto - પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત - Pauva no testy nasto banavani rit - Pauva no testy nasto recipe in gujarati

પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Pauva no testy nasto banavani rit

ઘરે  બે કપ પૌંઆ થી ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત – Pauva no testy nasto banavani rit શીખીશું.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે , અને બનાવવું પણ ખૂબજ સરળ છે. આજે આપણે પૌહાં ના મિશ્રણ થી ત્રણ રીતે સેપ આપીને નાસ્તોબનાવતા શીખીશું. સવારના નાસ્તામાં એકવાર જરૂર બનાવો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવશે. અને હસતા હસતાપેટ ભરીને ખાઈ લેશે. સાથે આજે આપણે ગ્રીન ચટણી પણ બનાવતા શીખીશું.તો ચાલો આજે આપણે ઘરે Pauvano testy nasto recipe in gujarati બનાવતા શીખીશું.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 2 કપ પૌહા
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • 2 કપ પાણી
  • ½ કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ કપ ઝીણા સુધારેલા કેપ્સીકમ
  • 4-5 બાફેલા બટેટા
  • 2 ચમચી ચીલી ફ્લેક્સ
  • 2 ચમચી સફેદ તલ
  • 2-3 ચમચી ઓરેગાનો
  • 2-3 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 1 ચમચી આમચૂર પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી મરી પાવડર
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • ચીઝ ની સ્લાઈસ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલાં ધાણા
  • ½ ઇંચ આદુ
  • 4-5 લસણ
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી દારિયા
  • 2 લીલાં મરચાં
  • 2-3 ચમચી પાણી
  • 2 ચમચી દહી

Instructions

પૌહાનો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Pauva no testy nasto banavani rit

  • પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં પૌંઆ ને મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.ત્યાર બાદ તેને એક બાઉલ કાઢી લ્યો.
  • હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.હવે તેમાં જીરું નાખો. હવે તેમાં પાણી નાખો.હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી અને ઝીણા સુધારેલા કેપ્સીકમ નાખો.હવે પાણી ને સરસ થી એક વાર ઉકાળી લ્યો.
  • પાણી સરસ થી ઉકળી  જય ત્યાર બાદ તેમાં થોડું થોડું કરીનેપીસી ને રાખેલ પૌંઆ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી નેમિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે હલાવીલ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • તેમાં બાફેલા બટેટા ને મેસ કરીને નાખો. હવે તેમાં ચીલી ફ્લેક્સ, સફેદ તલ, ઓરેગાનો, ઝીણા સુધારેલા લીલાં મરચાં, આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે બધીસામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • આપણું પૌંઆ નું મિશ્રણ તૈયાર છે. હવે તેમાંથી હાથ માં થોડું મિશ્રણ લ્યો. હવે તેને સિલિન્ડરસેપ આપો. હવે તેને એક પ્લેટ માં મૂકી દયો.
  • થોડું મિશ્રણ હાથ માં લઇ તેને હાથ થી થોડું પ્રેસ કરીને પૂરી નો શેપ આપો. હવે વચ્ચે ચીઝ ની સ્લાઈસ રાખો.હવે તેને સરસ થી કવર કરી લ્યો. હવે તેને એક પ્લેટમાં રાખી લ્યો.
  • ફરી થી હાથ માં થોડું મિશ્રણ લ્યો. હવે વચ્ચે આઈસ્ક્રીમ સ્ટીક રાખી લોલિ પોપ નો સેપ આપો. હવે તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો.
  • આવી રીતે તમે ત્રણ માંથી જે સેપ નો નાસ્તો તૈયાર કરવો હોય તે કરી શકો છો.
  • ત્યારબાદ ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે તૈયાર કરીને રાખેલ પૌંઆ ના કટલેટ નાખો. હવે તેને ગોલ્ડન બ્રાઉનકલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • આવી રીતે બધો નાસ્તો તળી ને તૈયાર કરી લ્યો. હવે તૈયાર છે આપણો ટેસ્ટી પૌંઆ નો નાસ્તો.

ગ્રીન ચટણી બનાવવા માટેની રીત

  • ગ્રીન ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં ધાણા નાખો. હવે તેમાં આદુ, લસણ ની કડી, જીરું, દારિયા,દહી, લીલા મરચાં અને થોડું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માંકાઢી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી ગ્રીન ચટણી.
  • હવેટેસ્ટી પૌંઆ ના નાસ્તા ને ગ્રીન ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ પૌંઆ નો નાસ્તો ખાવાનોઆનંદ માણો.

Pauva no testy nasto recipe notes

  • મિશ્રણ માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.
  • આમચૂર પાવડર ની જગ્યા એ તમે ચાટ મસાલો નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી મેથી ના વડા બનાવવાની રીત | Lili methi na vada banavani rit

બોમ્બે મિક્સ ચેવડો બનાવવાની રીત | bombay mix banavani rit | bombay mix recipe in gujarati

મસાલા બુંદી બનાવવાની રીત | masala boondi banavani rit | masala boondi recipe in gujarati

ચોકલેટ ફઝ બનાવવાની રીત | chocolate fudge banavani rit

આજે આપણે ઘરે ટેસ્ટી ચોકલેટ ફઝ બનાવવાની રીત – chocolate fudge banavani rit શીખીશું, If you like the recipe do subscribe Bake With Shivesh YouTube channel on YouTube , બાળકો ને ચોકલેટ નું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. માટે આજે આપણે બાળકો માટે ઘરે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ જ ઓછા સમયમાં ચોકલેટ બનાવતા શીખીશું. કોઈ સ્પેશિયલ દિવસ કે સ્પેશિયલ ઓકેશન પર પણ તમે બનાવી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે સુપર ટેસ્ટી chocolate fudge recipe in gujarati શીખીએ.

ચોકલેટ ફઝ બનાવવા જરૂરી સામગ્રી

  • ડાર્ક ચોકલેટ 350 ગ્રામ
  • કાંડેસન્ડ મિલ્ક 400 ગ્રામ
  • બટર 2 ચમચી અખરોટ ના ટુકડા 2 ચમચી

ચોકલેટ ફઝ બનાવવાની રીત

ચોકલેટ બનાવવા માટે સૌથી પહેલાં ડાર્ક ચોકલેટ ને ચાકુ ની મદદ થી નાના નાના ટુકડા કરી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખી લ્યો.

હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર ડાર્ક ચોકલેટ ના ટુકડા વાળો બાઉલ મૂકો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો.

ત્યાર બાદ બાઉલ ને નીચે ઉતારી લ્યો. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલું બટર નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં અખરોટ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

એક કેક ટીન લ્યો. હવે તેમાં બટર પેપર લગાવો. હવે તેમાં ચોકલેટ નું મિશ્રણ નાખો. હવે તેને ચમચા ની મદદ થી સેટ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ કલાક માટે ફ્રીઝ માં રાખી ને સેટ કરવા માટે રાખી દયો.

ત્યાર બાદ તેને ફ્રીઝ માંથી બારે કાઢી લ્યો. હવે તેની ઉપર ચોકલેટ ને ગ્રેટ કરીને ગાર્નિશ કરી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના ચોરસ કટ લગાવી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને હોમ મેડ ચોકલેટ ફઝ.

chocolate fudge recipe notes

  • ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.

chocolate fudge banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Bake With Shivesh

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bake With Shivesh ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

chocolate fudge recipe in gujarati

ચોકલેટ ફઝ - chocolate fudge - ચોકલેટ ફઝ બનાવવાની રીત - chocolate fudge banavani rit - chocolate fudge recipe in gujarati

ચોકલેટ ફઝ | chocolate fudge | ચોકલેટ ફઝ બનાવવાની રીત | chocolate fudge banavani rit

આજે આપણે ઘરે ટેસ્ટી ચોકલેટ ફઝ બનાવવાની રીત – chocolatefudge banavani rit શીખીશું, બાળકો ને ચોકલેટનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. માટે આજે આપણે બાળકોમાટે ઘરે ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ જ ઓછા સમયમાં ચોકલેટ બનાવતા શીખીશું.કોઈ સ્પેશિયલ દિવસ કે સ્પેશિયલ ઓકેશન પર પણ તમે બનાવી શકો છો.તો ચાલો આજે આપણે ઘરે સુપર ટેસ્ટી chocolate fudge recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તપેલી

Ingredients

ચોકલેટ ફઝ બનાવવા જરૂરી સામગ્રી

  • 350 ગ્રામ ડાર્ક ચોકલેટ
  • 400 ગ્રામ કાંડેસન્ડ મિલ્ક
  • 2 ચમચી બટર
  • 2 ચમચી અખરોટ ના ટુકડા

Instructions

ચોકલેટ ફઝ બનાવવાની રીત | chocolate fudge banavani rit

  • ચોકલેટ બનાવવા માટે સૌથી પહેલાં ડાર્ક ચોકલેટ ને ચાકુ ની મદદ થી નાના નાના ટુકડા કરી લ્યો. હવે તેને એક બાઉલ માં રાખીલ્યો.
  • હવે ગેસ પર એક તપેલી મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર ડાર્ક ચોકલેટ ના ટુકડા વાળો બાઉલ મૂકો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સકરી લ્યો. હવે ચોકલેટ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવતા રહો.
  • ત્યારબાદ બાઉલ ને નીચે ઉતારી લ્યો. હવે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં બે ચમચી જેટલું બટર નાખો.હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં અખરોટ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • એક કેકટીન લ્યો. હવે તેમાં બટરપેપર લગાવો. હવે તેમાં ચોકલેટ નું મિશ્રણ નાખો. હવે તેને ચમચા ની મદદ થી સેટ કરી લ્યો. હવે તેને બે થીત્રણ કલાક માટે ફ્રીઝ માં રાખી ને સેટ કરવા માટે રાખી દયો.
  • ત્યારબાદ તેને ફ્રીઝ માંથી બારે કાઢી લ્યો. હવે તેની ઉપર ચોકલેટ ને ગ્રેટ કરીને ગાર્નિશ કરી લ્યો. હવે ચાકુ ની મદદ થી તેના ચોરસ કટ લગાવી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને હોમ મેડ ચોકલેટ ફઝ.

chocolate fudge recipe notes

  • ડ્રાયફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

તલ નો કલાકંદ બનાવવાની રીત | Tal no kalakand banavani rit

દુધી નો હલવો બનાવવાની રીત | dudhi no halvo banavani rit | dudhi halwa recipe in gujarati

મેથી પાક બનાવવાની રીત | મેથી પાક બનાવવાની રેસીપી | methi pak recipe in gujarati | methi pak banavani rit

કાચું કાટલુ બનાવવાની રીત | Kachu katlu banavani rit

આજે આપણે કાચું કાટલુ બનાવવાની રીત – Kachu katlu banavani rit શીખીશું. આ કાચું કાટલુ કે કાચો ગુંદર પણ કહેવાય છે , If you like the recipe do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube , જે શિયાળા દરમ્યાન ખાવા થી શરીર માં તંદુરસ્તી, મજબૂતી અને નવી શક્તિ નો સંચાર થાય છે અને હાડકા મજબૂત બને છે. અને ડીલેવરી પછી માતા ને આપવા થી એને પણ ખૂબ ફાયદો કરે છે તો આ શિયાળા માં રોજ સવારે એક ચમચી આ કાટલુ ખાઈ તંદુરસ્તી વધારીશું જે બનાવવું ખૂબ સરળ છે તો ચાલો Kachu katlu recipe in gujarati શીખીએ.

કાચું કાટલુ બનાવવા જરૂરી સામગ્રી

  • બાવળ નો ગુંદ 200 ગ્રામ
  • છીણેલો ગોળ 200 ગ્રામ
  • ઘી 200 ગ્રામ
  • કાજુ, બદામ, અખરોટ ની કતરણ 200 ગ્રામ
  • સૂકું નારિયળ છીણેલું 100 ગ્રામ
  • સોવા 2 ચમચી
  • સૂંઠ પાઉડર 2 ચમચી

Kachu katlu banavani rit

કાચું કાટલુ બનાવવા માટે સૌ પ્રથમ બાવળ ગુંદ ને સાફ કરી તડકા માં બે ચાર કલાક મૂકીને તપાવી લેશું. ગુંદ તપી જાય બરોબર એટલે મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર બનાવી લેવો અને એક વખત કોરી ચારણી થી ચાળી લ્યો અને કોઈ મોટા કટકા હોય એને અલગ કરી લ્યો અને એક બાજુ મૂકો.

ગેસ પર એક કડાઈ માં સોવા ને ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો અને સોવા ફૂટવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એજ કડાઈ માં ઘી નાખી ને ગરમ કરવા મૂકો ઘી ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એક બાજુ મૂકો.

મિક્સર જાર માં શેકેલ સોવા ને મિક્સર જાર માં નાખો સાથે કાજુ, બદામ અને અખરોટ નાખી પ્લસ મોડ માં બે ચાર વખત ફેરવી ને દરદરા પીસી લઈ અને પીસેલા ગુંદર માં નાખો. ત્યાર બાદ એમાં છીણેલું સૂકું નારિયળ , છીણેલો ગોળ, સૂંઠ પાઉડર નાખો અને ઉપર થી ગરમ કરેલ ઘી નાખી ચમચા થી બરોબર મિક્સ કરી લ્યો.

એમાંથી નાના નાના લાડુ બનાવી શકો અથવા એમજ ડબ્બા માં ભરી ને ખાઈ શકો છો. તો તૈયાર છે કાચું કાટલુ.

Kachu katlu recipe notes

  • અહી બને ત્યાં સુંધી દેશી ગાય નું ઘી વાપરવું વધારે ફાયદાકારક હોય છે જો ગાય નું ઘી ના મળે તો બીજું ઘી પણ વાપરી શકો છો.
  • ગુંદર અહી બાવડિયો જ લેવો.

કાચું કાટલુ બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Kachu katlu recipe in gujarati

કાચું કાટલુ - Kachu katlu - કાચું કાટલુ બનાવવાની રીત - Kachu katlu banavani rit - Kachu katlu recipe in gujarati

કાચું કાટલુ બનાવવાની રીત | Kachu katlu banavani rit | Kachu katlu recipe in gujarati

આજે આપણે કાચું કાટલુ બનાવવાની રીત – Kachu katlu banavani rit શીખીશું.આ કાચું કાટલુ કે કાચો ગુંદર પણ કહેવાય છે , જે શિયાળાદરમ્યાન ખાવા થી શરીર માં તંદુરસ્તી, મજબૂતી અને નવીશક્તિ નો સંચાર થાય છે અને હાડકા મજબૂત બને છે. અને ડીલેવરી પછીમાતા ને આપવા થી એને પણ ખૂબ ફાયદો કરે છે તો આ શિયાળા માં રોજ સવારે એક ચમચી આ કાટલુખાઈ તંદુરસ્તી વધારીશું જે બનાવવું ખૂબ સરળ છે તો ચાલો Kachu katlu recipe in gujarati શીખીએ.
4.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કાચું કાટલુ બનાવવા જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ બાવળ નો ગુંદ
  • 200 ગ્રામ છીણેલો ગોળ
  • 200 ગ્રામ ઘી
  • 200 ગ્રામ કાજુ, બદામ, અખરોટ ની કતરણ
  • 100 ગ્રામ સૂકું નારિયળ છીણેલું
  • 2 ચમચી સોવા
  • 2 ચમચી સૂંઠપાઉડર

Instructions

કાચું કાટલુ બનાવવાની રીત | Kachu katlu banavani rit | Kachu katlu recipe in gujarati

  • કાચું કાટલુ બનાવવા માટે સૌ પ્રથમ બાવળ ગુંદ ને સાફ કરી તડકા માં બે ચાર કલાક મૂકીને તપાવી લેશું. ગુંદ તપી જાયબરોબર એટલે મિક્સર જાર માં નાખી ને પીસી ને પાઉડર બનાવી લેવો અને એક વખત કોરી ચારણીથી ચાળી લ્યો અને કોઈ મોટા કટકા હોય એને અલગ કરી લ્યો અને એક બાજુ મૂકો.
  • ગેસ પર એક કડાઈ માં સોવા ને ધીમા તાપે હલાવતા રહી શેકી લ્યો અને સોવા ફૂટવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એજ કડાઈ માં ઘી નાખી ને ગરમ કરવા મૂકો ઘી ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો અને એક બાજુ મૂકો.
  • મિક્સર જાર માં શેકેલ સોવા ને મિક્સર જાર માં નાખો સાથે કાજુ, બદામ અને અખરોટ નાખી પ્લસ મોડમાં બે ચાર વખત ફેરવી ને દરદરા પીસી લઈ અને પીસેલા ગુંદર માં નાખો. ત્યાર બાદ એમાં છીણેલું સૂકું નારિયળ , છીણેલો ગોળ,સૂંઠ પાઉડર નાખો અને ઉપર થી ગરમ કરેલ ઘી નાખી ચમચા થી બરોબર મિક્સ કરીલ્યો.
  • એમાંથી નાના નાના લાડુ બનાવી શકો અથવા એમજ ડબ્બા માં ભરી ને ખાઈ શકો છો. તો તૈયાર છે કાચું કાટલુ.

Kachu katlu recipe notes

  • અહી બને ત્યાં સુંધી દેશી ગાય નું ઘી વાપરવું વધારે ફાયદાકારક હોય છે જો ગાય નું ઘી નામળે તો બીજું ઘી પણ વાપરી શકો છો.
  • ગુંદર અહી બાવડિયો જ લેવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | Boil vegetable salad banavani rit

સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi banavani rit | safed kadhi recipe in gujarati

ચીઝ પનીર ગોટાળો બનાવવાની રીત | cheese paneer gotalo banavani rit | cheese paneer ghotala recipe in gujarati

ઘી બનાવવાની રીત | ghee banavani rit | ghee recipe in gujarati

તલ નો કલાકંદ બનાવવાની રીત | Tal no kalakand banavani rit

 આજે આપણે ઘરે તલ નો કલાકંદ બનાવવાની રીત – Tal no kalakand banavani rit શીખીશું. તલ ઠંડી ની ઋતુ માં આપણા શરીર માટે ખૂબ જ અસરકારક છે, If you like the recipe do subscribe   YouTube channel on YouTube , તલ નો કલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. મોઢા માં નાખતા જ પીગળી જય તેવું સોફ્ટ બને છે. એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. આજે આપણે માવા વગર તલ નો કલાકંદ બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Tal no kalakand recipe in gujarati બનાવતા શીખીએ.

તલ નો કલાકંદ બનાવવા જરૂરી સામગ્રી  

  • તલ 1 કટોરી
  • દૂધ ½ કપ
  • મિલ્ક પાવડર 1 કપ
  • ગ્રેટ કરેલું પનીર 1 કપ
  • ઘી ½ ચમચી
  • ખાંડ 4 ચમચી
  • એલચી પાવડર ¼ ચમચી

Tal no kalakand banavani rit

તલ નો કલાકંદ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તલ નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેને એક મિક્સર જાર માં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં થોડું થોડું કરીને મિલ્ક પાવડર નાખતા જાવ અને સરસ થી હલાવી ને મિક્સ કરતા જાવ.

ત્યાર બાદ તેમાં ગ્રેટ કરીને રાખેલું પનીર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ઘી નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં પીસી ને રાખેલ તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તે કઢાઇ માં ચિપકવનું બંધ કરે ત્યાં સુધી તેને સરસ થી હલાવી લ્યો.

ત્યાર બાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી મિશ્રણ કઢાઇ માં ચીપકવાનું બંધ કરે ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

એક કેક ટીન ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મિશ્રણ ને નાખો. હવે તેની ઉપર કાજુ અને બદામ ની કતરણ અને તલ છાંટો. હવે તેને ચાકુ ની મદદ થી સરસ થી પીસ કરી લ્યો.

તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી તલ નો કલાકંદ.

Tal kalakand recipe notes

  • પનીર ની જગ્યા એ તમે નારિયલ નો ચૂરો નાખી શકો છો.
  • ખાંડ ની જગ્યા એ તમે ગોળ નો ઉપયોગ કરી શકો છો.

તલ નો કલાકંદ બનાવવાની રીત | Recipe Videos

Video Credit : Youtube/ momsmagic tastyfood

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર momsmagic tastyfood ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tal no kalakand recipe in gujarati

તલ નો કલાકંદ - Tal no kalakand - તલ નો કલાકંદ બનાવવાની રીત - Tal no kalakand banavani rit - Tal no kalakand recipe in gujarati

તલ નો કલાકંદ | Tal no kalakand | તલ નો કલાકંદ બનાવવાની રીત | Tal no kalakand banavani rit | Tal no kalakand recipe in gujarati

આજે આપણે ઘરે તલ નો કલાકંદ બનાવવાની રીત – Tal no kalakand banavani rit શીખીશું. તલ ઠંડી ની ઋતુ માં આપણા શરીર માટે ખૂબજ અસરકારક છે, તલ નોકલાકંદ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. મોઢા માં નાખતા જ પીગળી જય તેવું સોફ્ટ બને છે. એકવારબનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. આજે આપણે માવા વગરતલ નો કલાકંદ બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અનેહેલ્ધી Tal no kalakand recipe in gujarati બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

તલ નો કલાકંદ બનાવવા જરૂરી સામગ્રી  

  • 1 કટોરી તલ
  • ½ કપ દૂધ
  • 1 કપ મિલ્ક પાવડર
  • 1 કપ ગ્રેટ કરેલું પનીર
  • ½ ચમચી ઘી
  • 4 ચમચી ખાંડ
  • ¼ ચમચી એલચી પાવડર

Instructions

તલ નો કલાકંદ બનાવવાની રીત| Tal no kalakand banavani rit

  • તલ નોકલાકંદ બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તલ નાખો.હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેને એક મિક્સર જાર માં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં થોડું થોડું કરીને મિલ્કપાવડર નાખતા જાવ અને સરસ થી હલાવી ને મિક્સ કરતા જાવ.
  • ત્યારબાદ તેમાં ગ્રેટ કરીને રાખેલું પનીર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંઘી નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં પીસી ને રાખેલ તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તે કઢાઇમાં ચિપકવનું બંધ કરે ત્યાં સુધી તેને સરસ થી હલાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં ખાંડ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થીમિશ્રણ કઢાઇ માં ચીપકવાનું બંધ કરે ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • એક કેકટીન ને ઘી થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં મિશ્રણ ને નાખો. હવે તેની ઉપર કાજુ અને બદામની કતરણ અને તલ છાંટો. હવે તેને ચાકુ ની મદદ થી સરસ થી પીસ કરીલ્યો.
  • તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી તલ નો કલાકંદ.

Tal kalakand recipe notes

  • પનીરની જગ્યા એ તમે નારિયલ નો ચૂરો નાખી શકો છો.
  • ખાંડની જગ્યા એ તમે ગોળ નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

આથેલો ખજૂર બનાવવાની રીત | Aathelo khajur banavani rit

મીની માવા કચોરી બનાવવાની રીત | Mini mava kachori banavani rit

સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati

લીલી મેથી ના વડા બનાવવાની રીત | Lili methi na vada banavani rit

આજે આપણે ઘરે લીલી મેથી ના વડા અને સાથે ચટપટી ચટણી બનાવવાની રીત – Lili methi na vada banavani rit શીખીશું, If you like the recipe do subscribe Food se Fitness Gujarati YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ઇનો કે સોડા વગર પણ ખૂબ જ સોફ્ટ અને ફૂલેલા વડા બને છે. અને ઉપર થી ક્રિસ્પી હોય છે. જોતા જ ખાવાનું મન થાય તેવા સુંદર લાગે છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી લીલી મેથી ના વડા બનાવવાની રીત – Lili methi na vada recipe in gujarati શીખીએ.

લીલી મેથી ના વડા બનાવવા માટે ની સામગ્રી

  • આદુ 1 ઇંચ
  • લીલાં મરચાં 2
  • લીલાં લસણ ની કડી 10-12
  • આખા ધાણા 1 ચમચી
  • જીરું ½ ચમચી
  • પૌવા 1 કટોરી
  • લીલી મેથી સુધારેલી 1 વાટકી
  • પાલક સુધારેલી 1 વાટકી
  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • સફેદ તલ 2 ચમચી
  • હળદર ½ ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  • હિંગ 1 ચપટી
  • આમચૂર પાવડર 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ગોળ 1 ચમચી
  • તેલ 1 ચમચી
  • બેસન ½ કપ

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલાં ધાણા ½ કપ
  • લીલાં મરચાં 2
  • આદુ ½ ઇંચ
  • જીરું ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ખાંડ 1 ચમચી
  • હિંગ 1 ચપટી
  • સીંગદાણા 1 ચમચી
  • દહી 1 કપ
  • સંચળ પાવડર 1 ચમચી
  • જીરું પાવડર ½ ચમચી

Lili methi na vada banavani rit

લીલી મેથી ના વડા બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં મરચાં, આદુ, લીલા લસણ ની કડી, આખા ધાણા અને જીરૂ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક વાટકી માં કાઢી લ્યો.

એક બાઉલમાં પૌવા લઈ લ્યો. હવે તેને સરસ બે થી ત્રણ વાર પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં થી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો.

એક બાઉલમાં લીલી મેથી, પાલક, ઝીણી સુધારેલી ડુંગળી, પીસી ને રાખેલી આદુ અને લસણ ની પેસ્ટ, સફેદ તલ, હળદર, લાલ મરચું પાવડર, હિંગ, આમચૂર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ગોળ અને તેલ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં ધોઈ ને રાખેલા પૌવા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બેસન નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હાથ ને થોડો પાણી વાળો કરીને  તેમાં થી થોડું મિશ્રણ લ્યો. હવે તેનો એક લુવો બનાવી લ્યો. ત્યાર બાદ તેને થોડું પ્રેસ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા વડા બનાવી ને તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે વડા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા વડા બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી લીલી મેથી ના વડા.

ચટણી બનાવવા માટેની રીત

ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર માં લીલાં ધાણા નાખો. હવે તેમાં લીલાં મરચાં, આદુ ,  જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ, હિંગ અને સીંગદાણા નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.

હવે એક બાઉલમાં દહી લ્યો. હવે તેને સરસ થી ફેટી લ્યો. ત્યાર બાદ તેમાં પીસી ને રાખેલી ચટણી નાખો. હવે તેમાં સંચળ પાવડર, જીરું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને ચટપટી ચટણી. હવે લીલી મેથી ના વડા ને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી લીલી મેથી ના વડા ખાવાનો આનંદ માણો.

methi vada recipe notes

  • સફર માં વડા લઈ જવા હોય તો ડુંગળી અને લસણ નો ઉપયોગ કર્યા વગર વડા તમે બનાવી શકો છો.

લીલી મેથી ના વડા બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Lili methi na vada recipe in gujarati

લીલી મેથી ના વડા - Lili methi na vada - લીલી મેથી ના વડા બનાવવાની રીત - Lili methi na vada banavani rit - Lili methi na vada recipe in gujarati

લીલી મેથી ના વડા | Lili methi na vada | લીલી મેથી ના વડા બનાવવાની રીત | Lili methi na vada banavani rit | Lili methi na vada recipe in gujarati

આજે આપણે ઘરે લીલી મેથી ના વડા અને સાથે ચટપટી ચટણી બનાવવાનીરીત – Lili methi na vada banavani rit શીખીશું, ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ઇનો કે સોડા વગર પણ ખૂબ જ સોફ્ટ અને ફૂલેલા વડા બને છે. અને ઉપર થી ક્રિસ્પી હોય છે. જોતા જ ખાવાનું મન થાય તેવાસુંદર લાગે છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી લીલી મેથી ના વડા બનાવવાની રીત – Lili methi na vada recipe in gujarati શીખીએ.
4.67 from 3 votes
Prep Time: 30 minutes
Cook Time: 29 minutes
Total Time: 59 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

લીલી મેથી ના વડા બનાવવા માટે ની સામગ્રી

  • 2 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • 10-12 લીલાં લસણ ની કડી
  • 1 ચમચી આખા ધાણા
  • ½ ચમચી જીરું
  • 1 કટોરી પૌવા
  • 1 વાટકી લીલી મેથી સુધારેલી
  • 1 વાટકી પાલક સુધારેલી
  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ચમચી સફેદ તલ
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • 1 ચપટી હિંગ
  • 1 ચમચી આમચૂર પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી ગોળ
  • 1 ચમચી તેલ
  • ½ કપ બેસન

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ લીલાં ધાણા
  • 2 લીલાં મરચાં
  • ½ ઇંચ આદુ
  • ½ ચમચી જીરું
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ચમચી ખાંડ
  • 1 ચપટી હિંગ
  • 1 ચમચી સીંગદાણા
  • 1 કપ દહી
  • 1 ચમચી સંચળ પાવડર
  • ½ ચમચી જીરું પાવડર

Instructions

લીલી મેથી ના વડા બનાવવા માટેની રીત

  • લીલી મેથી ના વડા બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જારમાં લીલાં મરચાં, આદુ, લીલા લસણ ની કડી, આખા ધાણા અને જીરૂ નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક વાટકીમાં કાઢી લ્યો.
  • એક બાઉલમાં પૌવા લઈ લ્યો. હવે તેને સરસ બે થી ત્રણ વાર પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેમાં થી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો.
  • એક બાઉલમાં લીલી મેથી, પાલક,ઝીણી સુધારેલી ડુંગળી, પીસી ને રાખેલી આદુ અનેલસણ ની પેસ્ટ, સફેદ તલ, હળદર, લાલ મરચું પાવડર, હિંગ, આમચૂર પાવડર,સ્વાદ પ્રમાણે મીઠું, ગોળ અને તેલ નાખો.હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં ધોઈ ને રાખેલા પૌવા નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં બેસન નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હાથ ને થોડો પાણી વાળો કરીને  તેમાં થી થોડું મિશ્રણ લ્યો.હવે તેનો એક લુવો બનાવી લ્યો. ત્યાર બાદ તેને થોડું પ્રેસ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધા વડા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેવડા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધીતળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા વડા બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી લીલી મેથી ના વડા.

ચટણી બનાવવા માટેની રીત

  • ચટણી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર માં લીલાં ધાણા નાખો. હવે તેમાં લીલાં મરચાં,આદુ ,  જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, ખાંડ,હિંગ અને સીંગદાણા નાખો. હવે તેને સરસ થી પીસીલ્યો.
  • હવે એક બાઉલમાં દહી લ્યો. હવે તેને સરસ થી ફેટી લ્યો. ત્યાર બાદ તેમાં પીસી નેરાખેલી ચટણી નાખો. હવે તેમાં સંચળ પાવડર, જીરું પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને ચટપટી ચટણી. હવે લીલી મેથી ના વડા ને ચટણી સાથે સર્વ કરો અને ગરમા ગરમ ટેસ્ટી લીલી મેથીના વડા ખાવાનો આનંદ માણો.

Lili methi na vada recipe notes

  • સફરમાં વડા લઈ જવા હોય તો ડુંગળી અને લસણ નો ઉપયોગ કર્યા વગર વડા તમે બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મીઠી પૂરી બનાવાની રીત | Mithi puri banavani rit | Mithi puri recipe in gujarati

મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit | masala bhakri recipe in gujarati | masala bhakhri banavani rit

તીખા ઘુઘરા બનાવવાની રીત | Tikha ghughra banavani rit | tikha ghughra recipe in gujarati

આથેલો ખજૂર બનાવવાની રીત | Aathelo khajur banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે આથેલો ખજૂર બનાવવાની રીત – Aathelo khajur banavani rit શીખીશું. આથેલો ખજૂર ને ઘી ખજૂર પણ કહેવાય છે, If you like the recipe do subscribe  Food se Fitness Gujarati YouTube channel on YouTube , આ આથેલો ખજૂર ને શિયાળા દરમ્યાન ખાવા માં આવે છે જેનાથી શરીર માં લોહી ની માત્રા વધે છે અને કમજોરી દૂર થાય છે. ખજૂર એકલો ખાવા કરતાં આથી ને ખાવા થી ખજૂર ના ફાયદા વધી જાય છે. આ આથેલો ખજૂર નાના  બાળકો એક ચમચી અને મોટા દરેક વ્યક્તિ એક થી બે ચમચી સુંધી ખાઈ શકે છે. આથેલો ખજૂર બનાવવો ખૂબ સરળ છે અને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને લાંબો સમય સુંધી ખાઈ શકાય છે તો આ શિયાળો આપણે જરૂર થી બનાવીશું અને સ્વસ્થ ને સારું બનાવીશું. તો ચાલો Aathelo khajur recipe in gujarati શીખીએ.

આથેલો ખજૂર બનાવવા જરૂરી સામગ્રી

  • ખજૂર 500 ગ્રામ
  • ઘી 250 ગ્રામ
  • કાજુ ની કતરણ 2-3 ચમચી
  • બદામ ની કતરણ 2-3 ચમચી

આથેલો ખજૂર બનાવવાની રીત

આથેલો ખજૂર બનાવવા સૌપ્રથમ આપણે સારો હોય એવો કાળા રંગ અથવા બ્રાઉન રંગ માંથી જે પણ મળે એ ખજૂર લઈશું. ખજૂર ની ઉપર ની ટોપી કાઢી ચાકુથી બે ભાગ કરી ને ઠડિયા કાઢી અલગ કરી લેશું.

ઠડિયા કાઢી કટકા કરેલ ખજૂર ને સ્ટીલ ના ડબ્બા માં નાખો સાથે એમાં કાજુ ની કતરણ અને બદામ ની કતરણ નાખો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ બંધ કરી ને ગરમ ઘી ને ખજૂર પર નાખી દયો.

ચમચી થી ખજૂર ને ઘી સાથે મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ કરી લીધા બાદ ડબ્બા ને ઢાંકી ને સાત થી આઠ કલાક અથવા આખી રાત મૂકી દયો ત્યાર બાદ રોજ સવારે નરણે કોઠે એક થી બે ચમચી ખાઈ ને તંદુરસ્તી વધારો. તો તૈયાર છે આથેલો ખજૂર.

Ghree khajur recipe notes

  • અહી તમે ડ્રાય ફ્રુટ ની કતરણ ને ખજૂર ના ઠડિયા દૂર કરી એમાં ભરી ને પણ તૈયાર કરી શકો છો.

Aathelo khajur banavani rit | Recipe video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Aathelo khajur recipe in gujarati

આથેલો ખજૂર - Aathelo khajur - આથેલો ખજૂર બનાવવાની રીત - Aathelo khajur banavani rit - Aathelo khajur recipe in gujarati

આથેલો ખજૂર | Aathelo khajur | આથેલો ખજૂર બનાવવાની રીત | Aathelo khajur banavani rit | Aathelo khajur recipe in gujarati

આજે આપણે આથેલો ખજૂર બનાવવાની રીત – Aathelo khajur banavani rit શીખીશું.આથેલો ખજૂર ને ઘી ખજૂર પણ કહેવાય છે, આ આથેલોખજૂર ને શિયાળા દરમ્યાન ખાવા માં આવે છે જેનાથી શરીર માં લોહી ની માત્રા વધે છે અનેકમજોરી દૂર થાય છે. ખજૂર એકલો ખાવા કરતાં આથી ને ખાવા થીખજૂર ના ફાયદા વધી જાય છે. આ આથેલો ખજૂર નાના  બાળકો એક ચમચી અને મોટા દરેક વ્યક્તિએક થી બે ચમચી સુંધી ખાઈ શકે છે. આથેલો ખજૂર બનાવવો ખૂબ સરળ છેઅને ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને લાંબો સમય સુંધી ખાઈ શકાય છે તો આ શિયાળો આપણે જરૂરથી બનાવીશું અને સ્વસ્થ ને સારું બનાવીશું. તો ચાલો Aathelo khajur recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 8 minutes
Total Time: 28 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 સ્ટીલ નો ડબ્બો

Ingredients

આથેલો ખજૂર બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ ખજૂર
  • 250 ગ્રામ ઘી
  • 2-3 ચમચી કાજુ ની કતરણ
  • 2-3 ચમચી બદામ ની કતરણ

Instructions

આથેલો ખજૂર બનાવવાની રીત | Aathelo khajur banavani rit | Aathelo khajur recipe in gujarati

  • આથેલો ખજૂર બનાવવા સૌપ્રથમ આપણે સારો હોય એવો કાળા રંગ અથવા બ્રાઉન રંગ માંથી જે પણ મળે એ ખજૂર લઈશું. ખજૂર ની ઉપર ની ટોપી કાઢી ચાકુથી બે ભાગ કરી ને ઠડિયા કાઢી અલગ કરી લેશું.
  • ઠડિયા કાઢી કટકા કરેલ ખજૂર ને સ્ટીલ ના ડબ્બા માં નાખો સાથે એમાં કાજુ ની કતરણ અને બદામ ની કતરણ નાખો અને એક બાજુ મૂકો. હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાયએટલે ગેસ બંધ કરી ને ગરમ ઘી ને ખજૂર પર નાખી દયો.
  • ચમચી થી ખજૂર ને ઘી સાથે મિક્સ કરી લ્યો અને બરોબર મિક્સ કરી લીધા બાદ ડબ્બા ને ઢાંકી નેસાત થી આઠ કલાક અથવા આખી રાત મૂકી દયો ત્યાર બાદ રોજ સવારે નરણે કોઠે એક થી બે ચમચી ખાઈ ને તંદુરસ્તી વધારો. તો તૈયાર છે આથેલો ખજૂર.

Ghree khajur recipe notes

  • અહી તમે ડ્રાય ફ્રુટ ની કતરણ ને ખજૂર ના ઠડિયા દૂર કરી એમાં ભરી ને પણ તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | Boil vegetable salad banavani rit

રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan nu bharthu banavani rit | ringal no olo banavani rit | ringal no olo recipe in gujarati | kathiyawadi ringna no olo

વેજ પુલાવ બનાવવાની રીત | પુલાવ બનાવવાની રીત | pulav recipe in gujarati | pulao banavani rit | veg pulav recipe in gujarati | veg pulao banavani rit

વણી ને રોટલા બનાવવાની રીત | થાબડી ને રોટલા બનાવવાની રીત | Vani ne rotla banavani rit | Thabdi ne rotla banavani rit

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | Boil vegetable salad banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત – Boil vegetable salad banavani rit શીખીશું. વજન ઓછું કરવામાં આ સલાડ ખૂબ જ અસરકારક છે, If you like the recipe do subscribe Skinny Recipes YouTube channel on YouTube , સાથે ખૂબ જ હેલ્થી છે. બપોરે કે રાતે જમવાની સાથે તમે બૉઇલ વેજીટેબલ સલાડ ખાઇ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સલાડ ની સાથે  કાજુ ની ચટણી બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી બૉઇલ Boil vegetable salad recipe in gujarati શીખીએ.

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવા જરૂરી સામગ્રી

  • બીન્સ 1 ½ કપ
  • ગાજર 3
  • બ્રોકલી ના ટુકડા 1 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • મરી પાવડર ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી

કાજુ ની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • કાજુ 10
  • મરી ½ ચમચી
  • પાણી ⅛ કપ
  • એપલ સાઇડ વિનેગર 1 ચમચી
  • મરી પાવડર ½ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • લસણ ની કડી 2-3

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવા માટે સૌથી પહેલાં બીન્સ ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેના ત્રણ પાર્ટ થાય તે રીતે કટ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.

ત્યાર બાદ ગાજર ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી સરસ થી છોલી લ્યો. હવે તેને બિન્સ ની સાઈઝ ની સ્લાઈસ કરી લ્યો. ત્યાર બાદ તેને પણ પ્લેટ માં રાખી લ્યો.

હવે બ્રોકલી ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેના ટુકડા કરી લ્યો. હવે તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો.

ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર ચારણી વાળું એક સ્ટેન્ડ રાખો. હવે તેની ઉપર તૈયાર કરીને રાખેલ વેજીટેબલ રાખો. ત્યાર બાદ સ્ટીમર ને ઢાંકી દયો. હવે તેને છ મિનિટ સુધી બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

છ મિનિટ પછી આપણું વેજીટેબલ સરસ થી બફાઈ ગયું હસે. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને એક ચમચી જેટલા સેકેલ સફેદ તલ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી બૉઇલ વેજીટેબલ સલાડ.

કાજુ ની ચટણી બનાવવા માટેની રીત

કાજુ નું ચટણી બનાવવા માટે સૌથી પહેલાં કાજુ ને પાણી મા પાંચ થી દશ મિનિટ સુધી પલાળી લ્યો.

પાંચ થી દશ મિનિટ પછી એક મિક્સર જાર લ્યો. હવે તેમાં પલાળી ને રાખેલા કાજુ, પાણી, મરી પાવડર, એપલ સાઇડ વિનેગર, સ્વાદ પ્રમાણે મીઠું અને લસણ ની કડી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયાર છે આપણી કાજુ ની ચટણી.

બૉઇલ વેજીટેબલ સલાડ  ને કાજુ ની ચટણી સાથે સર્વ કરો અને ટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ સલાડ ખાવાનો આનંદ માણો.

Boil vegetable salad banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Skinny Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Skinny Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Boil vegetable salad recipe in gujarati

બૉઇલ વેજીટેબલ સલાડ - Boil vegetable salad - બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત - Boil vegetable salad banavani rit - Boil vegetable salad recipe in gujarati

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત | Boil vegetable salad banavani rit

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે બૉઇલવેજીટેબલ સલાડ બનાવવાની રીત – Boil vegetable salad banavani rit શીખીશું. વજન ઓછું કરવામાં આ સલાડ ખૂબ જ અસરકારક છે, સાથે ખૂબજ હેલ્થી છે. બપોરે કે રાતે જમવાની સાથે તમે બૉઇલ વેજીટેબલસલાડ ખાઇ શકો છો. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબજ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સલાડ ની સાથે કાજુ ની ચટણી બનાવતા શીખીશું. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટીઅને હેલ્ધી બૉઇલ Boil vegetable salad recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ બીન્સ
  • 3 ગાજર
  • 1 કપ બ્રોકલીના ટુકડા
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી મરી પાવડર
  • 1 ચમચી સફેદ તલ

કાજુની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 10 કાજુ
  • ½ ચમચી મરી
  • કપ પાણી ⅛ કપ
  • 1 ચમચી એપલ સાઇડ વિનેગર
  • ½ ચમચી મરી પાવડર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2-3 લસણ ની કડી

Instructions

બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવાની રીત

  • બૉઇલ વેજીટેબલ સલાડ બનાવવા માટે સૌથી પહેલાં બીન્સ ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેના ત્રણ પાર્ટ થાય તેરીતે કટ કરી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો.
  • ત્યારબાદ ગાજર ને ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી સરસ થી છોલી લ્યો. હવે તેને બિન્સ ની સાઈઝ ની સ્લાઈસ કરી લ્યો. ત્યાર બાદ તેને પણ પ્લેટ માંરાખી લ્યો.
  • હવે બ્રોકલી ને ધોઈ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ તેના ટુકડા કરી લ્યો. હવે તેને પણ એક પ્લેટમાં રાખી લ્યો.
  • ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની ઉપર ચારણીવાળું એક સ્ટેન્ડ રાખો. હવે તેની ઉપર તૈયાર કરીને રાખેલ વેજીટેબલરાખો. ત્યાર બાદ સ્ટીમર ને ઢાંકી દયો. હવે તેને છ મિનિટ સુધી બાફી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • છ મિનિટ પછી આપણું વેજીટેબલ સરસ થી બફાઈ ગયું હસે. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર અને એક ચમચી જેટલા સેકેલ સફેદ તલ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તૈયાર છે આપણું ટેસ્ટી અને હેલ્ધી બૉઇલ વેજીટેબલ સલાડ.

કાજુ ની ચટણી બનાવવા માટેની રીત

  • કાજુ ની ચટણી બનાવવા માટે સૌથી પહેલાં કાજુ ને પાણી મા પાંચ થી દશ મિનિટ સુધી પલાળી લ્યો.
  • પાંચ થી દશ મિનિટ પછી એક મિક્સર જાર લ્યો. હવે તેમાં પલાળી ને રાખેલા કાજુ, પાણી, મરી પાવડર, એપલ સાઇડ વિનેગર, સ્વાદપ્રમાણે મીઠું અને લસણ ની કડી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તૈયારછે આપણી કાજુ ની ચટણી.
  • બૉઇલ વેજીટેબલ સલાડ ને કાજુ ની ચટણી સાથે સર્વ કરો અનેટેસ્ટી અને હેલ્ધી વેજીટેબલ સલાડ ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લસુની મેથી નું શાક બનાવવાની રીત | Lasuni methi nu shaak

ભીંડાની ની કઢી બનાવવાની રીત | bhinda ni kadhi banavani rit | bhinda ni kadhi gujarati recipe | bhinda ni kadhi recipe in gujarati

અમૃતસરી દાળ બનાવવાની રીત | Amritshari daal banavani rit

મિક્સ વેજીટેબલ દાળ બનાવવાની રીત | Mix vegetable daal banavani rit