Home Blog Page 28

મિલેટ બ્રાઉની બનાવવાની રીત | Millet Brownie banavani rit

આજે આપણે ઘરે મિલેટ બ્રાઉની બનાવવાની રીત – Millet Brownie banavani rit શીખીશું. બ્રાઉની નું નામ સાંભળતા જ બાળકો ના મોઢામાં પાણી આવી જાય , If you like the recipe do subscribe   Madhavi’s Kitchen YouTube channel on YouTube ,આજે આપણે ખાંડ નો ઉપયોગ કર્યા વગર અને સાથે મેંદો કે ચોકલેટ કમ્પાઉન્ડ નો ઉપયોગ કર્યા વગર રાગી ના લોટ થી  ટેસ્ટી મિલેટ બ્રાઉની બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી મિલેટ બ્રાઉની બનાવતા શીખીએ.

મિલેટ બ્રાઉની બનાવવા જરૂરી સામગ્રી

  • મેલ્ટ બટર ¼ કપ
  • ગોળ નો પાવડર ¾ કપ
  • ગરમ દૂધ ½ કપ
  • રાગી નો લોટ 1 કપ
  • ડાર્ક કો કો પાવડર 4 ચમચી
  • બેકિંગ પાવડર ½ ચમચી
  • વેનીલા અશેંશ ½ ચમચી
  • અખરોટ ના ટુકડા ¼ કપ

મિલેટ બ્રાઉની બનાવવાની રીત

મિલેટ બ્રાઉની બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં મેલ્ટ બટર નાખો. હવે તેમાં ગોળ નો પાવડર અને નવશેકું ગરમ દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવી લ્યો.

ત્યાર બાદ બાઉલ ની ઉપર ચારણી રાખો. હવે તેમાં રાગી નો લોટ, બેકિંગ પાવડર અને ડાર્ક કો કો પાવડર નાખો. હવે તેને સરસ થી ચારી લ્યો. હવે તેમાં વેનીલા અશેન્શ નાખો. હવે તેમાં અખરોટ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક સમૂથ બેટર તૈયાર કરી લ્યો.

હવે માઇક્રોવેવ ને પ્રી હિટ કરવા માટે રાખી દયો. હવે એક કેક ટીન લ્યો. હવે તેમાં બટર પેપર રાખો. હવે તેમાં બ્રાઉની નું મિશ્રણ નાખો. હવે તેને એક થી બે વાર ટેપ કરી લ્યો. ત્યાર બાદ તેની ઉપર અખરોટ ના ટુકડા છાંટી લ્યો.

કેક ટીન ને માઇક્રોવેવ માં રાખી તેને  180c પર ત્રીસ થી પાંત્રીસ મિનિટ સુધી ચડવા દયો. ત્યાર બાદ કેક ટીન ને માઇક્રોવેવ માંથી બારે કાઢી લ્યો. હવે તેને થોડું ઠંડું થવા માટે રાખી દયો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી બ્રાઉની. હવે તેને કેક ટીન માંથી બારે કાઢી ને ચાકુ ની મદદ થી ચોરસ કટ કરી લ્યો. ત્યાર બાદ ટેસ્ટી બ્રાઉની ને સર્વ કરો.

Millet Brownie recipe notes

  • અખરોટ ના ટુકડા ની જગ્યાએ તમે કાજુ ના ટુકડા નાખી શકો છો.

Millet Brownie banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Madhavi’s Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhavi’s Kitchen ને Subscribe કરજો

મિલેટ બ્રાઉની રેસીપી

મિલેટ બ્રાઉની - Millet Brownie - મિલેટ બ્રાઉની બનાવવાની રીત - Millet Brownie banavani rit

મિલેટ બ્રાઉની બનાવવાની રીત | Millet Brownie banavani rit

આજે આપણે ઘરે મિલેટ બ્રાઉની બનાવવાની રીત – Millet Brownie banavanirit શીખીશું. બ્રાઉની નું નામ સાંભળતા જ બાળકો ના મોઢામાં પાણી આવી જાય , આજે આપણેખાંડ નો ઉપયોગ કર્યા વગર અને સાથે મેંદો કે ચોકલેટ કમ્પાઉન્ડ નો ઉપયોગ કર્યા વગર રાગીના લોટ થી  ટેસ્ટીમિલેટ બ્રાઉની બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવુંપણ ખૂબ જ સરળ છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે.સાથે હેલ્થી પણ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી મિલેટ બ્રાઉની બનાવતા શીખીએ.
3 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 માઇક્રોવેવ

Ingredients

મિલેટ બ્રાઉની બનાવવા જરૂરી સામગ્રી

  • ¼ કપ મેલ્ટ બટર
  • ¾ કપ ગોળનો પાવડર
  • ½ કપ ગરમ દૂધ
  • 1 કપ રાગીનો લોટ
  • 4 ચમચી ડાર્ક કો કો પાવડર
  • ½ બેકિંગ પાવડર
  • ½ ચમચી વેનીલા અશેંશ
  • ¼ કપ અખરોટ ના ટુકડા

Instructions

મિલેટ બ્રાઉની બનાવવાની રીત | Millet Brownie banavani rit

  • મિલેટ બ્રાઉની બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં મેલ્ટ બટર નાખો. હવે તેમાં ગોળ નો પાવડર અને નવશેકું ગરમ દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને સરસ થી હલાવી લ્યો.
  • ત્યારબાદ બાઉલ ની ઉપર ચારણી રાખો. હવે તેમાં રાગી નો લોટ, બેકિંગ પાવડર અને ડાર્ક કો કો પાવડર નાખો. હવે તેને સરસ થી ચારી લ્યો. હવે તેમાં વેનીલા અશેન્શ નાખો. હવે તેમાં અખરોટ ના ટુકડાનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક સમૂથ બેટર તૈયાર કરી લ્યો.
  • હવે માઇક્રોવેવ ને પ્રી હિટ કરવા માટે રાખી દયો. હવે એક કેક ટીન લ્યો. હવે તેમાં બટર પેપર રાખો.હવે તેમાં બ્રાઉની નું મિશ્રણ નાખો. હવે તેને એકથી બે વાર ટેપ કરી લ્યો. ત્યાર બાદ તેની ઉપર અખરોટ ના ટુકડા છાંટી લ્યો.
  • કેક ટીન ને માઇક્રોવેવ માં રાખી તેને  180c પર ત્રીસ થી પાંત્રીસ મિનિટસુધી ચડવા દયો. ત્યાર બાદ કેક ટીન ને માઇક્રોવેવ માંથી બારે કાઢી લ્યો. હવે તેને થોડું ઠંડું થવા માટે રાખી દયો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી બ્રાઉની. હવે તેને કેક ટીન માંથી બારે કાઢી ને ચાકુ ની મદદ થી ચોરસ કટ કરી લ્યો.ત્યાર બાદ ટેસ્ટી બ્રાઉની ને સર્વ કરો.

Millet Brownie recipe notes

  • અખરોટ ના ટુકડા ની જગ્યાએ તમે કાજુ ના ટુકડા નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

નમકીન બિસ્કીટ બનાવવાની રીત | Namkin biscuit banavani rit

પાવ બનાવવાની રીત | Pav banavani rit Gujarati ma

કુલચા બનાવવાની રીત | kulcha banavani rit | kulcha recipe in gujarati

ટામેટા નું અથાણું બનાવવાની રીત | Tameta nu athanu banavani rit recipe in gujarati

આજે આપણે ઘરે તીખું અને ચટપટું ટામેટા નું અથાણું બનાવવાની રીત – Tameta nu athanu banavani rit શીખીશું , If you like the recipe do subscribe Foods and Flavors YouTube channel on YouTube , સાઉથ ઇન્ડિયા માં આ અથાણું ખૂબ જ ફેમસ છે. ટામેટા નું અથાણું ભાત સાથે ખાવામાં આવે છે. રોટલી કે પરાઠા સાથે પણ આ અથાણું ખાઈ શકાય છે. એકવાર બનાવ્યા પછી તેને ફ્રીઝ માં રાખીને છ મહિના સુધી સ્ટોર કરી ને રાખી શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Tameta nu athanu recipe in gujarati શીખીએ.

ટામેટા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • ટામેટા ½ kg
  • આમલી ½ કપ
  • મેથી દાણા ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • લાલ મરચું પાવડર 50 ગ્રામ
  • મીઠું 50 ગ્રામ
  • લસણ ની કડી 30-40
  • તેલ 1 કપ
  • રાઈ 1 ચમચી
  • અડદ ની દાળ 1 ચમચી
  • ચણા ની દાળ 1 ચમચી
  • લસણ ની કડી 12-15
  • સુખા લાલ મરચાં 10-12
  • હિંગ 1 ચમચી
  • હળદર 1 ચમચી
  • લીમડા ના પાન 10-12

ટામેટા નું અથાણું બનાવવાની રીત

ટામેટા નું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં ટામેટા ના ટોપ નો ભાગ થોડો ચાકુ ની મદદ થી કાપી લ્યો. હવે ટામેટા ને બે ભાગ માં કટ કરી લ્યો.

ગેસ પર એક ફ્લેટ કઢાઇ મૂકો. હવે તેમાં ટામેટા ના પીસ રાખો. તેની વચ્ચે આમલી રાખો. હવે તેને ઢાંકી ને બે મિનિટ સુધી રહવા દયો.

બે મિનિટ પછી ઢાંકણ હટાવી દયો. હવે ટામેટા ને પલટાવી દયો. હવે ફરી થી તેને બે મિનિટ સુધી ઢાંકી ને ચડાવી લ્યો. ત્યાર બાદ ફરી થી ઢાંકણ હટાવી ને ટામેટા ને મેસર ની મદદ થી મેસ કરી લ્યો. સાથે આમલી ને પણ મેસ કરતા જાવ.

ટામેટા માં પાણી નો ભાગ બળી જાય ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે મિશ્રણ ને ઠંડું કરવા માટે રાખી દયો.

મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં મેથી દાણા નાખો. હવે તેને ધીમા તાપે ત્રીસ થી ચાલીસ સેકન્ડ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં રાઈ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે રાઈ નો ચટકવાનો આવાજ આવે ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેને ધસ્તા વડે કૂટી એક પાવડર બનાવી લ્યો.

એક મિક્સર જાર લ્યો. હવે તેમાં લાલ મરચું પાવડર, મીઠું અને લસણ ની ત્રીસ થી ચાલીસ કડી નાખો. હવે તેને પાણી વગર જ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં અડદ ની દાળ અને ચણા ની દાળ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.

તેમાં લસણ ની બાર થી તેર કડી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સુખા લાલ મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ તેમાં હિંગ, હળદર અને લીમડા ના પાન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં કૂટી ને રાખેલ રાઈ અને મેથી નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલ મસાલો અને ટામેટા ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી ધીમા તાપે ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણું ટેસ્ટી અને ચટપટું ટામેટા નું અથાણું. હવે તે ઠંડું થાય ત્યાર બાદ તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.

Tameta nu athanu banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Foods and Flavors

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tameta nu athanu recipe in gujarati

ટામેટા નું અથાણું - Tameta nu athanu - ટામેટા નું અથાણું બનાવવાની રીત - Tameta nu athanu banavani rit - Tameta nu athanu recipe in gujarati

ટામેટા નું અથાણું | Tameta nu athanu | ટામેટા નું અથાણું બનાવવાની રીત | Tameta nu athanu banavani rit

આજે આપણે ઘરે તીખું અને ચટપટું ટામેટા નું અથાણું બનાવવાની રીત – Tameta nu athanu banavani rit શીખીશું ,સાઉથ ઇન્ડિયા માં આ અથાણું ખૂબજ ફેમસ છે. ટામેટા નું અથાણું ભાત સાથે ખાવામાં આવે છે.રોટલી કે પરાઠા સાથે પણ આ અથાણું ખાઈ શકાય છે. એકવાર બનાવ્યા પછી તેને ફ્રીઝ માં રાખીને છ મહિના સુધી સ્ટોર કરી ને રાખી શકાયછે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Tameta nu athanu recipe in gujarati શીખીએ.
3 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 29 minutes
Total Time: 49 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ટામેટા નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • ½ kg ટામેટા
  • ½ કપ આમલી
  • ½ ચમચી મેથી દાણા
  • ½ ચમચી રાઈ
  • 50 ગ્રામ લાલ મરચું પાવડર
  • 50 ગ્રામ મીઠું
  • 30-40 લસણ ની કડી
  • 1 કપ તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી અડદ ની દાળ
  • 1 ચમચી ચણા ની દાળ
  • 12-15 લસણ ની કડી
  • 10-12 સુખા લાલ મરચાં
  • 1 ચમચી હિંગ
  • 1 ચમચી હળદર
  • 10-12 લીમડા ના પાન

Instructions

ટામેટા નું અથાણું બનાવવાની રીત | Tameta nu athanu banavani rit

  • ટામેટા નું અથાણું બનાવવા માટે સૌથી પહેલાં ટામેટા ના ટોપ નો ભાગ થોડો ચાકુ ની મદદ થી કાપી લ્યો. હવે ટામેટા નેબે ભાગ માં કટ કરી લ્યો.
  • ગેસ પર એક ફ્લેટ કઢાઇ મૂકો. હવે તેમાં ટામેટા ના પીસ રાખો. તેની વચ્ચે આમલી રાખો.હવે તેને ઢાંકી ને બે મિનિટ સુધી રહવા દયો.
  • બે મિનિટ પછી ઢાંકણ હટાવી દયો. હવે ટામેટા ને પલટાવી દયો. હવે ફરી થી તેને બે મિનિટસુધી ઢાંકી ને ચડાવી લ્યો. ત્યાર બાદ ફરી થી ઢાંકણ હટાવી ને ટામેટાને મેસર ની મદદ થી મેસ કરી લ્યો. સાથે આમલી ને પણ મેસ કરતા જાવ.
  • ટામેટા માં પાણી નો ભાગ બળી જાય ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. હવે મિશ્રણ ને ઠંડું કરવા માટે રાખી દયો.
  • મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં મેથી દાણા નાખો. હવે તેને ધીમા તાપે ત્રીસથી ચાલીસ સેકન્ડ સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેમાં રાઈ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેરાઈ નો ચટકવાનો આવાજ આવે ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદતેને ધસ્તા વડે કૂટી એક પાવડર બનાવી લ્યો.
  • એક મિક્સર જાર લ્યો. હવે તેમાં લાલમરચું પાવડર, મીઠું અને લસણ ની ત્રીસ થી ચાલીસ કડી નાખો.હવે તેને પાણી વગર જ પીસી લ્યો. ત્યાર બાદ તેનેએક બાઉલ માં કાઢી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો.હવે તેમાં અડદ ની દાળ અને ચણા ની દાળ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.
  • તેમાં લસણ ની બાર થી તેર કડી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સુખા લાલ મરચાં નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. ત્યાર બાદ તેમાં હિંગ, હળદર અને લીમડા ના પાન નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં કૂટી ને રાખેલ રાઈ અને મેથી નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં પીસી ને રાખેલ મસાલો અને ટામેટા ની પેસ્ટ નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધીધીમા તાપે ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણું ટેસ્ટી અને ચટપટું ટામેટા નું અથાણું. હવે તે ઠંડું થાય ત્યાર બાદ તેને એક એર ટાઈટ કન્ટેનર માં ભરી ને સ્ટોર કરી લ્યો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

શલગમ નું શાક બનાવવાની રીત | Shalgam nu shaak banavani rit

રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan nu bharthu banavani rit | ringal no olo banavani rit | ringal no olo recipe in gujarati | kathiyawadi ringna no olo

લીલા મરચાનું અથાણું બનાવવાની રીત | lila marcha nu athanu banavani rit | lila marcha nu athanu recipe in gujarati

ભરેલા રીંગણનું શાક બનાવવાની રીત | bharela ringan nu shaak | bharela ringan nu shaak banavani rit | bharela karela nu shaak recipe in gujarati

ખજૂર ની મીઠાઈ બનાવવાની રીત | Khajur ni mithai banavani rit recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ખજૂર ની મીઠાઈ બનાવવાની રીત – Khajur ni mithai banavani rit શીખીશું. આજે આપણે ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર સુગર ફ્રી ખજૂર ની મીઠાઈ બનાવતા શીખીશું, If you like the recipe do subscribe MintsRecipes  YouTube channel on YouTube , સાથે ગેસ ચાલુ કર્યા વગર ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ ઓછા સમયમાં બની ને તૈયાર થઇ જાય છે. ખૂબ જ સોફ્ટ બને છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે Khajur ni mithai recipe in gujarati શીખીએ.

ખજૂર ની મીઠાઈ બનાવવા જરૂરી સામગ્રી

  • ખજૂર 300 ગ્રામ
  • ઓટ્સ ½ કપ
  • ડાર્ક ચોકલેટ 125 ગ્રામ
  • અખરોટ ના ટુકડા 2 ચમચી
  • બદામ ના ટુકડા 2 ચમચી
  • કાજુ ના ટુકડા 2 ચમચી

ખજૂર ની મીઠાઈ બનાવવાની રીત

ખજૂર મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં ખજૂર માંથી બીજ કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને દર દરૂ પીસી લ્યો. હવે તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઓટ્સ નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને પણ મિક્સર જારમાં નાખી ને પીસી લ્યો. ત્યાર બાદ તેના પાવડર ને એક પ્લેટ માં કાઢી લ્યો.

એક બાઉલમાં ડાર્ક ચોકલેટ ના ટુકડા કરીને નાખો. હવે તેને માઇક્રોવેવ માં રાખી ને મેલ્ટ કરી દયો. હવે મેલ્ટ થયેલી ચોકલેટ માં પીસી ને રાખેલ ખજૂર અને ઓટ્સ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં અખરોટ, કાજુ અને બદામ ના ટુકડા નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

એક કેક ટીન લ્યો. હવે તેમાં બટર પેપર રાખો. હવે તેમાં મીઠાઈ નું મિશ્રણ નાખો. હવે તેને ચમચા ની મદદ થી સરસ થી સેટ કરી લ્યો. હવે તેને થોડી વાર માટે સેટ થવા માટે રાખી દયો.

ત્યાર બાદ તેને કેક ટીન માંથી બારે કાઢી લ્યો. હવે તેની ઉપર રિચ લુક આપવા માટે ચાંદી નું વરખ લગાવી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી ચોરસ પીસ કરી લ્યો. હવે તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી ખજૂર ની મીઠાઈ.

Khajur mithai recipe notes

  • અહી તમે સિડ લેસ ખજૂર નો ઉપયોગ કરી શકો છો.
  • ખજૂર ને પીસવા માં પ્રોબ્લેમ થતી હોય તો તેમાં થોડું દૂધ નાખી ને પીસી લેવો.
  • ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.

Khajur ni mithai banavani rit | Recipe Video

Video Credit : Youtube/ MintsRecipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MintsRecipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Khajur ni mithai recipe in gujarati

ખજૂર ની મીઠાઈ - Khajur ni mithai - ખજૂર ની મીઠાઈ બનાવવાની રીત - Khajur ni mithai banavani rit - Khajur ni mithai recipe in gujarati

ખજૂર ની મીઠાઈ | Khajur ni mithai | ખજૂર ની મીઠાઈ બનાવવાની રીત | Khajur ni mithai banavani rit | Khajur ni mithai recipe in gujarati

જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે ખજૂરની મીઠાઈ બનાવવાની રીત – Khajur ni mithai banavani rit શીખીશું. આજે આપણે ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર સુગર ફ્રી ખજૂર ની મીઠાઈ બનાવતા શીખીશું, સાથે ગેસ ચાલુ કર્યા વગર ખૂબ જ ઓછી સામગ્રી થી અને ખૂબ ઓછા સમયમાં બની ને તૈયારથઇ જાય છે. ખૂબ જ સોફ્ટ બને છે. નાના બાળકોહોય કે મોટા દરેક ને ભાવે છે. સાથે એકવાર બનાવ્યા પછી તેને સ્ટોરકરી ને રાખી શકાય છે. તો ચાલો આજે આપણે ઘરે Khajur ni mithai recipe in gujarati શીખીએ.
1 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ખજૂર ની મીઠાઈ બનાવવા જરૂરી સામગ્રી

  • 300 ગ્રામ ખજૂર
  • ½ કપ ઓટ્સ
  • 125 ગ્રામ ડાર્કચોકલેટ
  • 2 ચમચી અખરોટ ના ટુકડા
  • 2 ચમચી બદામના ટુકડા
  • 2 ચમચી કાજુના ટુકડા

Instructions

ખજૂર ની મીઠાઈ બનાવવાની રીત | Khajur ni mithai banavani rit

  • ખજૂર મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં ખજૂર માંથી બીજ કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેને દર દરૂ પીસી લ્યો. હવે તેનેએક પ્લેટ માં કાઢી લ્યો.
  • ગેસપર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઓટ્સ નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી ધીમાતાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને પણ મિક્સર જારમાં નાખી ને પીસીલ્યો. ત્યાર બાદ તેના પાવડર ને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • એક બાઉલમાં ડાર્ક ચોકલેટ ના ટુકડા કરીને નાખો. હવે તેને માઇક્રોવેવ માં રાખી ને મેલ્ટ કરી દયો. હવે મેલ્ટ થયેલી ચોકલેટ માં પીસી ને રાખેલ ખજૂર અને ઓટ્સ નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં અખરોટ, કાજુ અને બદામના ટુકડા નાખો. હવે તેને ફરી થી સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • એક કેકટીન લ્યો. હવે તેમાં બટરપેપર રાખો. હવે તેમાં મીઠાઈ નું મિશ્રણ નાખો. હવે તેને ચમચા ની મદદ થી સરસ થી સેટ કરી લ્યો. હવે તેનેથોડી વાર માટે સેટ થવા માટે રાખી દયો.
  • ત્યારબાદ તેને કેક ટીન માંથી બારે કાઢી લ્યો. હવે તેની ઉપર રિચ લુક આપવા માટે ચાંદી નું વરખ લગાવી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી ચોરસ પીસ કરી લ્યો. હવે તૈયારછે આપણી ટેસ્ટી અને હેલ્ધી ખજૂર ની મીઠાઈ.

Khajur mithai recipe notes

  • અહી તમે સિડ લેસ ખજૂર નો ઉપયોગ કરી શકો છો.
  • ખજૂર ને પીસવા માં પ્રોબ્લેમ થતી હોય તો તેમાં થોડું દૂધ નાખી ને પીસી લેવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કુકરમાં ગાજર નો હલવો બનાવવાની રીત | Kukar ma gajar no halvo banavan rit

સ્ટ્રોબેરી જામ બનાવવાની રીત | strawberry jam banavani rit | strawberry jam recipe in gujarati

મેથી પાક બનાવવાની રીત | મેથી પાક બનાવવાની રેસીપી | methi pak recipe in gujarati | methi pak banavani rit

રાજસ્થાની લાપસી બનાવવાની રીત | Rajsathani lapsi banavani rit

 આજે આપણે ઘરે ઘઉંના દલીયા ની રાજસ્થાની લાપસી બનાવવાની રીત  – Rajsathani lapsi banavani rit શીખીશું. સવાર ના નાસ્તા માં એકવાર રાજસ્થાની લાપસી જરૂર બનાવો, If you like the recipe do subscribe Super Rasoi  YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે આજે આપણે કુકર મા લાપસી બનાવતા શીખીશું. જેથી ખૂબ જ ઓછા સમયમાં બની ને તૈયાર થઇ જશે. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. સાથે ખૂબ જ હેલ્થી છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Rajsathani lapsi recipe in gujarati શીખીએ.

રાજસ્થાની લાપસી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો દલીયો 1 કપ
  • ઘી 2 + 2 ચમચી
  • નારિયલ ની સ્લાઈસ 2 ચમચી
  • કાજુ 2 ચમચી
  • બદામ 2 ચમચી
  • મખાના ½ કપ
  • કિશમિશ 10-15
  • પાણી 2+1 કપ
  • ગોળ 1 કપ
  • એલચી પાવડર ½ ચમચી
  • જાયફળ

રાજસ્થાની લાપસી બનાવવાની રીત

રાજસ્થાની લાપસી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં નારિયલ ની સ્લાઈસ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો.

ત્યાર બાદ તેમાં કાજુ અને બદામ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મખાના નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.ત્યાર બાદ તેમાં કિશમિશ નાખો . હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

હવે ફરી થી કુકર મા બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં દલિયો નાખો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેમાં બે કપ જેટલું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કુકર બંધ કરી દયો. હવે બે સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક કપ પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો. હવ તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવી લ્યો. અહી ચાસણી નથી કરવી. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

કુકર ઠંડું થઈ ગયું હસે. હવે તેમાં ગોળ વારુ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં સેકી ને રાખેલા ડ્રાય ફ્રુટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કુકર ને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ધીમા તાપે તેને ચડવા દયો.

ત્યાર બાદ તેમાં જાયફળ ગ્રેટ કરીને નાખો. હવે તેમાં એલચી નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી રાજસ્થાની ધઉં ના દલિયાં ની લાપસી.

Rajsatha ni lapsi recipe notes

  • ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.

Rajsathani lapsi banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Super Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Super Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Rajsathani lapsi recipe in gujarati

રાજસ્થાની લાપસી - Rajsathani lapsi - રાજસ્થાની લાપસી બનાવવાની રીત - Rajsathani lapsi banavani rit - Rajsathani lapsi recipe in gujarati

રાજસ્થાની લાપસી બનાવવાની રીત | Rajsathani lapsi banavani rit

આજે આપણે ઘરે ઘઉંના દલીયા ની રાજસ્થાની લાપસી બનાવવાનીરીત  – Rajsathanilapsi banavani rit શીખીશું. સવાર ના નાસ્તા માં એકવાર રાજસ્થાની લાપસી જરૂર બનાવો, ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. સાથે આજે આપણે કુકર મા લાપસીબનાવતા શીખીશું. જેથી ખૂબ જ ઓછા સમયમાં બની ને તૈયાર થઇ જશે.બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. સાથે ખૂબ જહેલ્થી છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે Rajsathani lapsi recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

રાજસ્થાની લાપસી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉંનો દલીયો
  • 4 ચમચી ઘી
  • 2 ચમચી નારિયલની સ્લાઈસ
  • 2 ચમચી કાજુ
  • 2 ચમચી બદામ
  • ½ કપ મખાના
  • 10-15 કિશમિશ
  • 3 કપ પાણી
  • 1 કપ ગોળ
  • ½ ચમચી એલચી પાવડર
  • જાયફળ

Instructions

રાજસ્થાની લાપસી બનાવવાની રીત | Rajsathani lapsi banavani rit

  • રાજસ્થાની લાપસી બનાવવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં બે ચમચી જેટલું ઘી નાખો.હવે તેમાં નારિયલ ની સ્લાઈસ નાખો. હવે તેને સરસથી હલાવી લ્યો.
  • ત્યારબાદ તેમાં કાજુ અને બદામ ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મખાના નાખો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.ત્યાર બાદ તેમાં કિશમિશ નાખો . હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • હવે ફરી થી કુકર મા બે ચમચી જેટલું ઘી નાખો. હવે તેમાં દલિયો નાખો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાંસુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેમાં બે કપ જેટલું પાણીનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કુકર બંધ કરી દયો. હવે બે સીટી વગાડી લ્યો.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક કપ પાણી નાખો. હવે તેમાં ગોળ નાખો.હવ તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગોળમેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવી લ્યો. અહી ચાસણી નથી કરવી.ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • કુકર ઠંડું થઈ ગયું હસે. હવે તેમાં ગોળ વારુ પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેમાં સેકી ને રાખેલા ડ્રાય ફ્રુટ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેકુકર ને ઢાંકી ને પાંચ મિનિટ સુધી ધીમા તાપે તેને ચડવા દયો.
  • ત્યારબાદ તેમાં જાયફળ ગ્રેટ કરીને નાખો. હવે તેમાં એલચી નો પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી એક થી બે મિનિટ સુધી સેકીલ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને હેલ્ધી રાજસ્થાની ધઉં ના દલિયાં ની લાપસી.

Rajsatha ni lapsi recipe notes

  • ડ્રાયફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રાજસ્થાની ચૂરમાં બનાવવાની રીત | Rajasthani churma banavani rit

ઘરે ચોકલેટ બનાવવાની રીત | ચોકલેટ બનાવવાની રીત | chocolate banavani rit | chocolate recipe in gujarati

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no halvo banavani rit

રાજસ્થાની ચૂરમાં બનાવવાની રીત | Rajasthani churma banavani rit

આપણે ઘરે રાજસ્થાની સ્ટાઈલ માં ચૂરમાં બનાવવાની રીત – Rajasthani churma banavani rit શીખીશું. રાજસ્થાન માં દાલ બાટી ની સાથે ચુરમાં ખાવામાં આવે છે, If you like the recipe do subscribe Bhargain ka Chef YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે રાજસ્થાની ચૂરમાં બનાવવાની રીત – Rajasthani churma recipe in gujarati શીખીએ.

રાજસ્થાની ચુરમા બનાવવા માટે લોટ બાંધવા માટે ની સામગ્રી

  • ઘઉં નો લોટ 300 ગ્રામ
  • સોજી 100 ગ્રામ
  • બેસન 50 ગ્રામ
  • દેશી ઘી ½ કપ
  • દૂધ 1 કપ
  • ઘી તળવા માટે

ચૂરમા બનાવવા માટેની સામગ્રી

  • બદામ 60 ગ્રામ
  • કાજુ 60 ગ્રામ
  • કિશમિશ 100 ગ્રામ
  • એલચી પાવડર 2 ચમચી
  • ખાંડ 1 ½ કપ
  • ઘી ½ કપ

રાજસ્થાની ચૂરમાં બનાવવાની રીત

રાજસ્થાની ચુરમા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં સોજી અને બેસન નાખો. હવે તેમાં ઘી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં થોડું થોડું કરીને દૂધ નાખતા જાવ અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેમાંથી એક લુવો બનાવી ને તેને હાથ થી મુઠીયા બનાવો. હવે તેને હાથ ની આંગળી ના નિશાન આવે એ રીતે વચ્ચે પ્રેસ કરો. આવી રીતે બધા મુઠીયા બનાવી ને તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં તળવા માટે બનાવી ને રાખેલ મુઠીયા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તેમાં બદામ અને કાજુ નાખો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો. હવે એક કિશમિશ ના બે થી ત્રણ પીસ થાય તેવી રીતે બધા કિશમિશ ના પીસ કરી લ્યો.

રાજસ્થાની ચુર્માં બનાવવા માટે ની રીત

ચુર્મા બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં તળી ને રાખેલ મુઠીયા ના ટુકડા કરી ને નાખો. હવે તેને મિક્સર ચાલુ બંધ કરતા દર દરૂ પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

મિક્સર માં તળી ને રાખેલ કાજુ અને બદામ નાખો. હવે તેને પણ મિક્સર ચાલુ બંધ કરતા એક વાર પીસી લ્યો. હવે તેને પણ બાઉલમાં કાઢી લ્યો. હવે તેમાં કિશમિશ ના પીસ કરીને રાખ્યા હતા તે નાખો.

તેમાં એલચી પાવડર અને પીસેલી ખાંડ નાખો. હવે તેમાં ઘી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તૈયાર છે આપણો ટેસ્ટી રાજસ્થાની સ્ટાઈલ માં ચુર્મા. હવે તેને દાલ બાટી સાથે સર્વ કરો અને ટેસ્ટી ચુર્મા ખાવાનો આનંદ માણો.

Rajasthani churma recipe notes

  • ચૂરમાં ના મિશ્રણ થી તમે લાડુ પણ બનાવી શકો છો.
  • ડ્રાય ફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.

Rajasthani churma banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Bhargain ka Chef

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bhargain ka Chef ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Rajasthani churma recipe in gujarati

રાજસ્થાની ચૂરમાં - Rajasthani churma - રાજસ્થાની ચૂરમાં બનાવવાની રીત - Rajasthani churma banavani rit - Rajasthani churma recipe in gujarati

રાજસ્થાની ચૂરમાં બનાવવાની રીત | Rajasthani churma banavani rit

આજે આપણે ઘરે રાજસ્થાની સ્ટાઈલ માં ચૂરમાં બનાવવાની રીત – Rajasthani churma banavani rit શીખીશું.રાજસ્થાન માં દાલ બાટી ની સાથે ચુરમાં ખાવામાં આવે છે, ખૂબ જ સ્વાદિષ્ટલાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે.એકવાર બનાવ્યા પછી તેને સ્ટોર કરી ને રાખી શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજેઆપણે ઘરે રાજસ્થાની ચૂરમાં બનાવવાની રીત – Rajasthani churma recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

રાજસ્થાની ચુરમા બનાવવા માટે લોટ બાંધવા માટે ની સામગ્રી

  • 300 ગ્રામ ઘઉંનો લોટ
  • 100 ગ્રામ સોજી
  • 50 ગ્રામ બેસન
  • ½ કપ દેશી ઘી
  • 1 કપ દૂધ
  • ઘી તળવા માટે

ચૂરમા બનાવવા માટેની સામગ્રી

  • 60 ગ્રામ બદામ
  • 60 ગ્રામ કાજુ
  • 100 ગ્રામ કિશમિશ
  • 2 ચમચી એલચી પાવડર
  • કપ ખાંડ
  • ½ કપ ઘી

Instructions

રાજસ્થાની ચૂરમાં બનાવવાની રીત| Rajasthani churma banavani rit

  • રાજસ્થાની ચુરમા બનાવવા માટે સૌથી પહેલાં એક કથરોટ માં ઘઉં નો લોટ નાખો. હવે તેમાં સોજી અને બેસન નાખો.હવે તેમાં ઘી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં થોડું થોડું કરીને દૂધ નાખતા જાવ અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો. ત્યાર બાદ તેમાંથી એક લુવો બનાવી ને તેને હાથ થી મુઠીયા બનાવો. હવે તેને હાથ ની આંગળી નાનિશાન આવે એ રીતે વચ્ચે પ્રેસ કરો. આવી રીતે બધા મુઠીયા બનાવીને તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તળવા માટે ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાંતળવા માટે બનાવી ને રાખેલ મુઠીયા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડનબ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લ્યો.
  • તેમાં બદામ અને કાજુ નાખો. હવે તેને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યારબાદ તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો. હવે એક કિશમિશ ના બે થીત્રણ પીસ થાય તેવી રીતે બધા કિશમિશ ના પીસ કરી લ્યો.

રાજસ્થાની ચુર્માં બનાવવા માટે ની રીત

  • ચુર્મા બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો. હવે તેમાં તળી ને રાખેલ મુઠીયા ના ટુકડા કરી ને નાખો. હવે તેને મિક્સર ચાલુ બંધ કરતા દર દરૂ પીસી લ્યો. ત્યારબાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • મિક્સર માં તળી ને રાખેલ કાજુ અને બદામ નાખો. હવે તેને પણ મિક્સર ચાલુ બંધ કરતા એક વાર પીસી લ્યો. હવે તેને પણ બાઉલમાં કાઢી લ્યો. હવે તેમાં કિશમિશ ના પીસ કરીને રાખ્યા હતા તે નાખો.
  • તેમાં એલચી પાવડર અને પીસેલી ખાંડ નાખો. હવે તેમાં ઘી નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તૈયાર છે આપણો ટેસ્ટી રાજસ્થાની સ્ટાઈલ માં ચુર્મા. હવે તેને દાલ બાટી સાથે સર્વ કરો અને ટેસ્ટી ચુર્મા ખાવાનો આનંદ માણો.

Rajasthani churma recipe notes

  • ચૂરમાં ના મિશ્રણ થી તમે લાડુ પણ બનાવી શકો છો.
  • ડ્રાયફ્રુટ તમે તમારા પસંદ ના કોઈ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોકલેટ ફઝ બનાવવાની રીત | chocolate fudge banavani rit

અંજીર બરફી બનાવવાની રીત | anjeer barfi banavani rit | anjeer barfi recipe in gujarati

સિંગપાક બનાવવાની રીત | sing pak banavani rit | sing pak recipe in gujarati

શલગમ નું શાક બનાવવાની રીત | Shalgam nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે શલગમ નું શાક બનાવવાની રીત – Shalgam nu shaak banavani rit શીખીશું. આ શલગમ ને તુરનીપ (Turnip), વિન્ટર રૂટ પણ કહેવાય છે , If you like the recipe do subscribe Rajshri Food YouTube channel on YouTube , જેનો ઉપયોગ વધારે પડતો સિંધી  લોકો કરતા હોય છે અને અલગ અલગ વાનગીઓ બનાવતા હોય છે. શિયાળો આવતા જ બજાર માં હેલ્થ ને તંદુરસ્ત કરવા માટે અલગ અલગ મસાલા, વાસણા અને શાક મળે છે આજ એવું જ એક શાક બનાવતા શીખીશું તો ચાલો Shalgam nu shaak recipe in gujaratiશીખીએ.

શલગમ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • લીલી મેથી સુધારેલ ½ કપ
  • શલગમ સુધારેલ 2 કપ
  • સરસવ તેલ / તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

શલગમ નું શાક બનાવવાની રીત

શલગમ નું શાક બનાવવા સૌપ્રથમ શલગમ ને પાણીથી ધોઇ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ ચાકુ થી છોલી ને સાફ કરી લ્યો અને ફરીથી પાણી થી ધોઇ લ્યો. હવે ચાકુ થી એના મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો. અને આદુ ની પેસ્ટ અથવા કતરણ કરી લ્યો અને લીલા મરચા ને પણ સુધારી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા, લીલા મરચા સુધારેલા અને આદુ નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ શલગમ નાખી બરોબર મિક્સ કરો.

શલગમ ને બે ત્રણ મિનિટ શેકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધા થી એક કપ જેટલું પાણી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પંદર વીસ મિનિટ મિડીયમ તાપે ચડવા દયો.

પંદર મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો કે શલગમ બરોબર ચડી ગઈ છે. શલગમ બરોબર ચડી ગઈ હોય તો મેસર વડે બે ચાર પીસ શલગમ ને મેસ કરી લ્યો અને ને ચાર ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી ફૂલ તાપે બે મિનિટ ચડાવી લ્યો.

છેલ્લે એમાં સાફ કરી ધોઈ ને સુધારેલ લીલી મેથી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ શાક ને રોટલી કચુંબર સાથે સર્વ કરો શલગમ નું શાક.

Shalgam shaak recipe notes

  • શલગમ બને ત્યાં સુંધી તાજી લઈ ને શાક બનાવવા થી પાણી ઓછું નાખવું પડશે અને જો શલગમ એક બે દિવસ જૂની હસે તો પાણી વધારે જોઈશે.
  • મસાલા તમારી પસંદ ના નાખી શકો છો.

Shalgam nu shaak banavani rit | Recipe VIdeo

Video Credit : Youtube/ Rajshri Food

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rajshri Food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Shalgam nu shaak recipe in gujarati

શલગમ નું શાક - Shalgam nu shaak - શલગમ નું શાક બનાવવાની રીત - Shalgam nu shaak banavani rit

શલગમ નું શાક બનાવવાની રીત | Shalgam nu shaak banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે શલગમ નું શાક બનાવવાની રીત – Shalgam nu shaak banavani rit શીખીશું. આ શલગમ ને તુરનીપ (Turnip), વિન્ટર રૂટ પણ કહેવાય છે , જેનો ઉપયોગ વધારે પડતો સિંધી લોકો કરતા હોય છે અને અલગ અલગ વાનગીઓ બનાવતા હોય છે. શિયાળો આવતા જ બજાર માં હેલ્થ ને તંદુરસ્ત કરવા માટે અલગ અલગ મસાલા,વાસણા અને શાક મળે છે આજ એવું જ એક શાક બનાવતા શીખીશું તો ચાલો Shalgam nu shaak recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

શલગમ નું શાક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ શલગમ સુધારેલ
  • ½ કપ લીલી મેથી સુધારેલ
  • 3-4 ચમચી સરસવ તેલ / તેલ
  • 1 ચમચી જીરું
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

શલગમ નું શાક બનાવવાની રીત | Shalgam nu shaak banavani rit

  • શલગમ નું શાક બનાવવા સૌપ્રથમ શલગમ ને પાણીથી ધોઇ ને સાફ કરી લ્યો. ત્યાર બાદ ચાકુ થી છોલી ને સાફ કરી લ્યો અને ફરીથી પાણી થી ધોઇ લ્યો. હવે ચાકુ થી એના મિડીયમ સાઇઝ ના કટકા કરી એક બાજુ મૂકો. અને આદુ ની પેસ્ટ અથવા કતરણ કરીલ્યો અને લીલા મરચા ને પણ સુધારી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા, લીલા મરચા સુધારેલા અને આદુ નાખી બરોબર મિક્સ કરી શેકી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ શલગમ નાખી બરોબર મિક્સ કરો.
  • શલગમ ને બે ત્રણ મિનિટ શેકી લીધા બાદ એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, ખાંડ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં અડધા થી એક કપ જેટલું પાણી નાખી ફરીથી બરોબર મિક્સ કરી લ્યો અને ઢાંકી ને પંદર વીસ મિનિટ મિડીયમ તાપે ચડવા દયો.
  • પંદર મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો કે શલગમ બરોબર ચડી ગઈ છે. શલગમ બરોબર ચડી ગઈ હોય તો મેસર વડે બે ચાર પીસ શલગમ ને મેસ કરી લ્યો અને ને ચાર ચમચી પાણી નાખી બરોબર મિક્સ કરી ફૂલ તાપે બે મિનિટ ચડાવી લ્યો.
  • છેલ્લે એમાં સાફ કરી ધોઈ ને સુધારેલ લીલી મેથી નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ શાક ને રોટલી કચુંબર સાથે સર્વ કરો શલગમ નું શાક.

Shalgam shaak recipe notes

  • શલગમ બને ત્યાં સુંધી તાજી લઈ ને શાક બનાવવા થી પાણી ઓછું નાખવું પડશે અને જો શલગમ એક બે દિવસ જૂની હસે તો પાણી વધારે જોઈશે.
  • મસાલા તમારી પસંદ ના નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વેજ દમ હાંડી બનાવવાની રીત | Veg dum handi banavani rit

કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati | kadhi khichdi banavani rit

સફેદ કઢી બનાવવાની રીત | safed kadhi banavani rit | safed kadhi recipe in gujarati

જુવાર ની રોટલી બનાવવાની રીત | juvar ni rotli banavani rit | juvar ni rotli recipe in gujarati

વેજ દમ હાંડી બનાવવાની રીત | Veg dum handi banavani rit

આજે આપણે ઘરે વેજ દમ હાંડી બનાવવાની રીત – Veg dum handi banavani rit શીખીશું, If you like the recipe do subscribe  Nilu’s kitchen YouTube channel on YouTube , રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં આજે આપણે ઘરે વેજ દમ હાંડી નું શાક બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. આ શાક ને તમે રોટલી, પરાઠા કે બટર નાન સાથે ખાઈ શકો છો. જે કોઈ પણ આ શાક એકવાર ટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં Veg dum handi recipe in gujarati શીખીએ.

શાક ને બાફવા માટેની સામગ્રી

  • ઘી 1 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • લવીંગ 4
  • મરી 5-6
  • તજ 1 ટુકડો
  • એલચી 2-3
  • બટેટા 2
  • ટામેટા 2
  • ગાજર 1
  • ફૂલ ગોબી 1
  • પનીર ના ક્યૂબ 4-5
  • વટાણા 1 કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • કાજુ 4-5
  • પાણી ½ કપ

મસાલા ની પેસ્ટ બનાવવાની રીત

  • ધાણા પાવડર 2 ચમચી
  • લાલ મરચું પાવડર 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • સેઝવન ચટણી 1 ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • પાણી 4-5 ચમચી

વેજ દમ હાંડી શાક નો વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • તેજ પત્તા 1
  • મલાઈ ¼ કપ
  • લીલાં મરચાં 3
  • બટર 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • દૂધ ½ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું

વેજ દમ હાંડી નો શાક ને બાફવા માટેની રીત

શાક ને બાફવા માટે સૌથી પહેલાં બટેટા અને ગાજર ને ચાકુ ની મદદ થી છોલી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખી લ્યો. હવે ફૂલ ગોબી ના મોટા ટુકડા કરી લ્યો. હવે તેને પણ પ્લેટ માં રાખી લ્યો. હવે એક ડુંગળી છોલી લ્યો. હવે તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો.

હવે ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં આખા ધાણા, જીરું, લવિંગ, મરી, તજ અને એલચી નાખો. હવે તેને સરસ થી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ટામેટા , બટેટા, ડુંગળી, ગાજર, ફૂલ ગોબી ના ટુકડા, પનીર ના ક્યૂબ, કાજુ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો. હવે તેને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે કુકર ને બંધ કરીને બે સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

મસાલા ની પેસ્ટ બનાવવા માટેની રીત

એક કટોરી માં ધાણા પાવડર, મરચું પાવડર, હળદર, સેઝવાન ચટણી, આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે આપણી મસાલા ની પેસ્ટ તૈયાર છે.

વેજ દમ હાંડી ની ગ્રેવી બનાવવા માટેની રીત

હવે કુકર ઠંડું થઈ ગયું હસે હવે તેમાં થી બટેટા, ફૂલ ગોબી, ગાજર અને પનીર ને અલગ એક પ્લેટ માં કાઢી લ્યો.

એક મિક્સર જાર લ્યો. હવે તેમાં બાફેલા ટામેટા માંથી છાલ કાઢી ને તેમાં નાખો. હવે તેમાં ડુંગળી, કાજુ અને મસાલા નું પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.

બટેટા અને ગાજર ના ટુકડા કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક હાંડી મૂકો. હવે તેમાં તેલ નાખો. હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાં તેજ પત્તા નાખો. હવે તેમાં મસાલા ની પેસ્ટ બનાવી ને રાખી હતી તે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં પીસી ને રાખેલી ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં મલાઈ નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બે થી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં વટાણા, ગાજર ના ટુકડા, બટેટા ના ટુકડા, પનીર ની ક્યૂબ અને ફૂલ ગોબી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તેમાં બટર નાખો. હવે તેમાં ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હાંડી ને ઢાંકી દયો. હવે તેને રોટલી ના બાંધેલા લોટ કિનારી પર લગાવી ને સિલ કરી દયો. હવે તેને ધીમા તાપે આઠ થી દસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

તૈયાર છે આપણું ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં વેજ દમ હાંડી. હવે તેને રોટલી, પરાઠા કે બટર નાન સાથે સર્વ કરો. અને ગરમા ગરમ વેજ દમ હાંડી નું શાક ખાવાનો આનંદ માણો.

Veg dum handi recipe notes

  • શાક માં મલાઈ ની જગ્યા એ ક્રીમ નો ઉપયોગ કરી શકો છો.

Veg dum handi banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Nilu’s kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nilu’s kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Veg dum handi recipe in gujarati

વેજ દમ હાંડી - Veg dum handi - વેજ દમ હાંડી બનાવવાની રીત - Veg dum handi banavani rit - Veg dum handi recipe in gujarati

વેજ દમ હાંડી | Veg dum handi | વેજ દમ હાંડી બનાવવાની રીત | Veg dum handi banavani rit | Veg dum handi recipe in gujarati

આજે આપણે ઘરે વેજ દમ હાંડી બનાવવાની રીત – Veg dum handi banavani rit શીખીશું, રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં આજે આપણે ઘરે વેજદમ હાંડી નું શાક બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અનેબનાવવું પણ ખૂબ જ સરળ છે. આ શાક ને તમે રોટલી, પરાઠા કે બટર નાન સાથે ખાઈ શકો છો. જે કોઈ પણ આ શાક એકવારટેસ્ટ કરશે તે તમારા વખાણ કરતા નહીં થાકે. તો ચાલો આજે આપણે ઘરેટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં Veg dum handi recipe in gujarati શીખીએ.
4.50 from 4 votes
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 હાંડી

Ingredients

શાક ને બાફવા માટેની સામગ્રી

  • ઘી 1 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • લવીંગ 4
  • મરી 5-6
  • તજ 1 ટુકડો
  • એલચી 2-3
  • બટેટા 2
  • ટામેટા 2
  • ગાજર 1
  • ફૂલગોબી 1
  • પનીર ના ક્યૂબ 4-5
  • વટાણા 1 કપ
  • સ્વાદપ્રમાણે મીઠું
  • કાજુ 4-5
  • પાણી ½ કપ

મસાલા ની પેસ્ટ બનાવવાની રીત

  • ધાણા પાવડર 2 ચમચી
  • લાલ મરચું પાવડર 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • સેઝવન ચટણી 1 ચમચી
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • પાણી 4-5 ચમચી

વેજ દમ હાંડી શાક નો વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • તેજપત્તા 1
  • મલાઈ ¼ કપ
  • લીલાંમરચાં 3
  • બટર 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • દૂધ ½ કપ
  • સ્વાદ પ્રમાણે મીઠું

Instructions

શાક ને બાફવા માટેની રીત

  • શાક ને બાફવા માટે સૌથી પહેલાં બટેટા અને ગાજર ને ચાકુ ની મદદ થી છોલી લ્યો. હવે તેને એક પ્લેટ માં રાખીલ્યો. હવે ફૂલ ગોબી ના મોટા ટુકડા કરી લ્યો. હવે તેને પણ પ્લેટ માં રાખી લ્યો. હવે એક ડુંગળી છોલીલ્યો. હવે તેને પણ એક પ્લેટ માં રાખી લ્યો.
  • હવે ગેસ પર એક કુકર મૂકો. હવે તેમાં ઘી નાખો. ઘી ગરમ થાય એટલે તેમાં આખા ધાણા,જીરું, લવિંગ, મરી,તજ અને એલચી નાખો. હવે તેને સરસ થી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ટામેટા , બટેટા, ડુંગળી, ગાજર, ફૂલ ગોબી ના ટુકડા, પનીર ના ક્યૂબ, કાજુ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં અડધો કપ જેટલું પાણી નાખો.હવે તેને ફરી થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેકુકર ને બંધ કરીને બે સીટી વગાડી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરીદયો.

મસાલા ની પેસ્ટ બનાવવા માટેની રીત

  • એક કટોરીમાં ધાણા પાવડર, મરચું પાવડર, હળદર, સેઝવાન ચટણી,આદુ અને લસણ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે આપણી મસાલા ની પેસ્ટ તૈયાર છે.

વેજ દમ હાંડી ની ગ્રેવી બનાવવા માટેની રીત

  • હવે કુકર ઠંડું થઈ ગયું હસે હવે તેમાં થી બટેટા, ફૂલ ગોબી, ગાજર અને પનીર ને અલગ એક પ્લેટ માં કાઢી લ્યો.
  • એક મિક્સર જાર લ્યો. હવે તેમાં બાફેલાટામેટા માંથી છાલ કાઢી ને તેમાં નાખો. હવે તેમાં ડુંગળી,કાજુ અને મસાલા નું પાણી નાખો. હવે તેને સરસ થીપીસી લ્યો. ત્યાર બાદ તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • બટેટા અને ગાજર ના ટુકડા કરી લ્યો. ત્યાર બાદ ગેસ પર એક હાંડી મૂકો. હવે તેમાં તેલ નાખો.હવે તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો. હવે તેમાંતેજ પત્તા નાખો. હવે તેમાં મસાલા ની પેસ્ટ બનાવી ને રાખી હતીતે નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં પીસી ને રાખેલી ગ્રેવી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાંમલાઈ નાખો. હવે તેમાં લીલાં મરચાં ને ચીરી ને નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને બેથી ત્રણ મિનિટ સુધી સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં વટાણા, ગાજર ના ટુકડા, બટેટા ના ટુકડા, પનીર ની ક્યૂબ અને ફૂલ ગોબી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • તેમાં બટર નાખો. હવે તેમાં ઝીણાસુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેમાં દૂધ નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હાંડીને ઢાંકી દયો. હવે તેને રોટલી ના બાંધેલા લોટ કિનારી પર લગાવી ને સિલ કરી દયો. હવે તેને ધીમા તાપે આઠ થી દસ મિનિટ સુધી ચડાવી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • તૈયારછે આપણું ટેસ્ટી રેસ્ટોરન્ટ સ્ટાઈલ માં વેજ દમ હાંડી. હવે તેને રોટલી, પરાઠા કે બટર નાન સાથે સર્વ કરો. અને ગરમા ગરમ વેજ દમહાંડી નું શાક ખાવાનો આનંદ માણો.

Veg dum handi recipe notes

  • શાક માં મલાઈ ની જગ્યા એ ક્રીમ નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કાચું કાટલુ બનાવવાની રીત | Kachu katlu banavani rit

હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati

કુલેર બનાવવાની રીત | kuler banavani rit | kuler recipe in gujarati

ડુંગળી ટામેટા નું શાક બનાવવાની રીત | dungri tameta nu shaak banavani rit | dungri tameta nu shaak recipe in gujarati