Home Blog Page 27

જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત | Juvar na lot na uttapam banavani rit

આજે આપણે ઘરે ટેસ્ટી જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત – Juvar na lot na uttapam banavani rit શીખીશું , If you like the recipe do subscribe Priyanka Ki Hindi Recipes YouTube channel on YouTube , જુવાર ગ્લુટેન ફ્રી હોવાથી આપણા શરીર માટે ખૂબ જ અસરકારક છે. આજે આપણે તેના લોટ થી ખૂબ જ ટેસ્ટી ઉતપામ બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તે ઉપર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ હોય છે. બાળકો ને ટિફિન માં પણ તમે આપી શકો છો. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Juvar na lot na uttapam recipe in gujarati  શીખીએ.

જુવાર ના લોટ ના ઉતપામ બનાવવા જરૂરી સામગ્રી

  • ચોખા નો લોટ 2 ચમચી
  • જુવાર નો લોટ 1 કપ
  • હળદર 1 ચપટી
  • જીરું ¼ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 1-2
  • ગ્રેટ કરેલું ગાજર ¼ કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા ¼ કપ
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ પ્રમાણે મીઠું

જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત

જુવાર ના લોટ ના ઊતપામ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં જુવાર નો લોટ લ્યો. હવે તેમાં ચોખા નો લોટ, એક ચપટી જેટલી હળદર, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ગ્રેટ કરેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી, આદુ લસણની પેસ્ટ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી એક મિશ્રણ તૈયાર કરી લ્યો. થોડું પાતળું મિશ્રણ બનાવવું જેથી ઉતપાં સરસ બને. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું તેલ લગાવી લ્યો. હવે તેમાં ચમચા ની મદદ થી મિશ્રણ ને ફેલાવતા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા ઉતાપામ બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી જુવાર ના લોટ ના ઉતાપામ. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ જુવાર ના લોટ ના ઉતાપામ ખાવાનો આનંદ માણો.

Juvar na lot na uttapam banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Priyanka Ki Hindi Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Priyanka Ki Hindi Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Juvar na lot na uttapam recipe in gujarati

જુવાર ના લોટ ના ઉત્તપમ - Juvar na lot na uttapam - જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત - Juvar na lot na uttapam banavani rit - Juvar na lot na uttapam recipe in gujarati

જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત | Juvar na lot na uttapam banavani rit

આજે આપણે ઘરે ટેસ્ટી જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત – Juvar na lot na uttapam banavani rit શીખીશું ,જુવાર ગ્લુટેન ફ્રીહોવાથી આપણા શરીર માટે ખૂબ જ અસરકારક છે. આજે આપણે તેના લોટ થીખૂબ જ ટેસ્ટી ઉતપામ બનાવતા શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છેઅને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તે ઉપર થી ક્રિસ્પી અને અંદર થીસોફ્ટ હોય છે. બાળકો ને ટિફિન માં પણ તમે આપી શકો છો.તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી Juvar na lot na uttapam recipe in gujarati  શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

જુવાર ના લોટ ના ઉતપામ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી ચોખા નો લોટ
  • 1 કપ જુવારનો લોટ
  • 1 ચપટી હળદર
  • ¼ ચમચી જીરું
  • 1-2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • ¼ કપ ગ્રેટ કરેલું ગાજર
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • ¼ કપ ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ પ્રમાણે મીઠું

Instructions

જુવાર ના લોટ ના ઉત્તપમ બનાવવાની રીત | Juvar na lot na uttapam banavani rit

  • જુવાર ના લોટ ના ઊતપામ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં જુવાર નો લોટ લ્યો. હવે તેમાં ચોખા નો લોટ,એક ચપટી જેટલી હળદર, ઝીણા સુધારેલા લીલાં મરચાં,ગ્રેટ કરેલું ગાજર, ઝીણી સુધારેલી ડુંગળી,આદુ લસણની પેસ્ટ અને ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને સરસ થી એક મિશ્રણ તૈયાર કરી લ્યો. થોડું પાતળું મિશ્રણ બનાવવું જેથી ઉતપાં સરસ બને. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક તવી મૂકો. હવે તેમાં થોડું તેલ લગાવી લ્યો. હવે તેમાં ચમચા ની મદદથી મિશ્રણ ને ફેલાવતા નાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલરઆવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા ઉતાપામ બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી જુવાર ના લોટ ના ઉતાપામ. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ જુવાર ના લોટ ના ઉતાપામ ખાવાનો આનંદ માણો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ | Extra crispy onion tomato sandwich

બચેલી દાળ ના પરોઠા બનાવવાની રીત | Bacheli dal na parotha banavani rit

કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati

એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ | Extra crispy onion tomato sandwich

આજે આપણે ઘરે એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવાની રીત – Extra crispy onion tomato sandwich banavani rit શીખીશું , If you like the recipe do subscribe bharatzkitchen HINDI  YouTube channel on YouTube ,અંદર થી ચૂસી અને ઉપર થી ક્રિસ્પી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવારે કે સાંજે તમે ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવી શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને  એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવતા શીખીએ.

ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સુધારેલી ડુંગળી 2
  • ઝીણા સુધારેલા ટામેટા 2
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • મરી પાવડર ½ ચમચી
  • બ્રેડ
  • બટર
  • ચીઝ

એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવાની રીત

 ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે તેનું સ્ટફિંગ બનાવી લેશું. સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.

હવે તેમાં ચીલી ફ્લેક્સ અને મારી પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.

હવે બે બ્રેડ લ્યો. હવે બને બ્રેડ ની એક તરફ સરસ થી બટર લગાવી લ્યો. હવે બટર વાળો ભાગ ઉપર રહે તે રીતે બને બ્રેડ ને જોઇન્ટ કરી લ્યો.

ગેસ પર એક તવી મૂકો. હવે બ્રેડ ને તેની ઉપર મૂકો. હવે તેની ઉપર પ્લેટ રાખી ને તેની ઉપર કંઈ પણ વજન રાખી ને બ્રેડ ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ બ્રેડ ને પલટાવી દયો. હવે તેને ખોલી ને વચ્ચે સ્ટફિંગ રાખો. હવે તેની ઉપર મીઠું છાંટી લ્યો. હવે તેની ઉપર ચીઝ ની સ્લાઈસ રાખો.

 ફરી થી બ્રેડ ને તેની ઉપર રાખી દયો. હવે ફરી થી તેની ઉપર પ્લેટ રાખી તેની ઉપર વજન રાખી ને બ્રેડ ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ. હવે તેને ત્રિકોણ સેપ માં કટ કરી લ્યો. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ટેસ્ટી ક્રિસ્પી સેન્ડવીચ ખાવાનો આનંદ માણો.

onion tomato sandwich recipe notes

  • સ્ટફિંગ માં મીઠું ન નાખવું. નહિતર ટામેટું પાણી છોડસે તો સેન્ડવીચ એકદમ સોગી બનશે. માટે મીઠું સેન્ડવીચ બનાવતી સમયે સ્ટફિંગ ઉપર છાંટવું. જેથી સેન્ડવીચ એકદમ ક્રિસ્પી બનશે.

Extra crispy onion tomato sandwich banavani rit | Recipe Video

Video Credit : Youtube/ bharatzkitchen HINDI

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર bharatzkitchen HINDI ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

onion tomato sandwich recipe in gujarati

એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ - Extra crispy onion tomato sandwich - એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવાની રીત - Extra crispy onion tomato sandwich banavani rit - onion tomato sandwich recipe in gujarati

એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ | Extra crispy onion tomato sandwich | એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવાની રીત

આજે આપણે ઘરે એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવાની રીત – Extra crispy onion tomato sandwich banavani rit શીખીશું , અંદર થીચૂસી અને ઉપર થી ક્રિસ્પી બને છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સવારે કે સાંજે તમે ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવીશકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ઝીણી સુધારેલી ડુંગળી
  • 2 ઝીણા સુધારેલા ટામેટા
  • 1 ચમચી ચીલી ફ્લેક્સ
  • 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • ½ ચમચી મરી પાવડર
  • બ્રેડ
  • બટર
  • ચીઝ

Instructions

એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ | Extra crispy onion tomato sandwich

  •  ઓનિયન ટોમેટો સેન્ડવીચ બનાવવા માટેસૌથી પહેલાં આપણે તેનું સ્ટફિંગ બનાવી લેશું. સ્ટફિંગ બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં ઝીણા સુધારેલા ટામેટા નાખો. હવેતેમાં ઝીણી સુધારેલી ડુંગળી, ઝીણા સુધારેલા લીલાં મરચાં,ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો.
  • હવે તેમાં ચીલી ફ્લેક્સ અને મારી પાવડર નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું સ્ટફિંગ.
  • હવે બે બ્રેડ લ્યો. હવે બને બ્રેડ ની એક તરફ સરસ થી બટર લગાવી લ્યો. હવેબટર વાળો ભાગ ઉપર રહે તે રીતે બને બ્રેડ ને જોઇન્ટ કરી લ્યો.
  • ગેસ પર એક તવી મૂકો. હવે બ્રેડ ને તેની ઉપર મૂકો. હવે તેની ઉપર પ્લેટ રાખીને તેની ઉપર કંઈ પણ વજન રાખી ને બ્રેડ ને ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો.ત્યાર બાદ બ્રેડ ને પલટાવી દયો. હવે તેને ખોલીને વચ્ચે સ્ટફિંગ રાખો. હવે તેની ઉપર મીઠું છાંટી લ્યો.હવે તેની ઉપર ચીઝ ની સ્લાઈસ રાખો.
  •  ફરી થી બ્રેડ ને તેની ઉપર રાખી દયો.હવે ફરી થી તેની ઉપર પ્લેટ રાખી તેની ઉપર વજન રાખી ને બ્રેડ ક્રિસ્પી થાય ત્યાં સુધી ધીમા તાપે સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટમાં રાખી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી એક્સ્ટ્રા ક્રિસ્પી ઓનિયન ટોમેટો સેન્ડવીચ. હવે તેને ત્રિકોણ સેપ માં કટકરી લ્યો. હવે તેને ગ્રીન ચટણી અને સોસ સાથે સર્વ કરો અને ટેસ્ટીક્રિસ્પી સેન્ડવીચ ખાવાનો આનંદ માણો.

onion tomato sandwich recipe notes

  • સ્ટફિંગ માં મીઠું ન નાખવું. નહિતર ટામેટું પાણી છોડસે તો સેન્ડવીચ એકદમ સોગી બનશે. માટે મીઠું સેન્ડવીચ બનાવતી સમયે સ્ટફિંગ ઉપર છાંટવું. જેથી સેન્ડવીચ એકદમ ક્રિસ્પી બનશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોખા ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | Chokha ni soft idli banavani rit

મુરુક્કુ બનાવવાની રીત | Murukku banavani rit | Murukku recipe in gujarati

મેથી ખાખરા બનાવવાની રીત | methi khakhra banavani rit | methi khakhra recipe in gujarati

ચોખા ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | Chokha ni soft idli banavani rit

આજે આપણે ઘરે એક કપ ચોખા થી ખૂબ જ સોફ્ટ ઈડલી બનાવવાની રીત – Chokha ni soft idli banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, If you like the recipe do subscribe Shyam Rasoi YouTube channel on YouTube  , સાથે ચટણી પણ બનાવતા શીખીશું. સવારે નાસ્તા માં તમે ચોખા ના બેટર ની  ઈડલી બનાવી શકો છો. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. ખૂબ જ સોફ્ટ બને છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને સોફ્ટ ચોખા ની ઈડલી અને ચટણી બનાવતા – Rice soft idli recipe in gujarati શીખીએ.

ચોખા ની ઈડલી બનાવવા માટેની સામગ્રી

  • ચોખા 1 કપ
  • દહી 1 કપ
  • સોજી 5 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
  • આદુ ની પેસ્ટ ½ ચમચી

ઈડલી ના બેટર પર વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • ઝીણા સુધારેલા લીમડા ના પાન ½ ચમચી
  • ચટણી બનાવવા માટેની સામગ્રી
  • સીંગદાણા ¼ કપ
  • નારિયલ નો ચૂરો ¼ કપ
  • લીલાં મરચાં 2
  • આદુ 1 ઇંચ
  • આમલી નો ટુકડો 1 ઇંચ
  • જીરું 1 ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • લીલાં ધાણા 2 ચમચી
  • પાણી જરૂર મુજબ

ચટણી પર વઘાર કરવા માટેની સામગ્રી

  • તેલ 1 ચમચી
  • રાઈ ½ ચમચી
  • લીમડા ના પાન 8-10
  • આખા લાલ મરચાં 2-3

ચોખા ની ઈડલી બનાવવા માટે બેટર બનાવવા માટેની રીત

ચોખા ની ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં ચોખા ને બે થી ત્રણ વાર પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ને ત્રણ થી ચાર કલાક માટે પલાળી ને રાખી દયો.

ત્યાર બાદ તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. હવે તેને દસ થી પંદર મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

બેટર પર વઘાર કરવા માટેની રીત

બેટર પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં જીરું નાખો. હવે તેમાં લીમડા ના પાન નાખો. હવે તેને બેટર પર રેડી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં મરચાં, અને આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ચોખા ની ઈડલી બનાવવાની રીત

ચોખા ની ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં તેના બેટર પર  અડધી ચમચી જેટલો ઇનો નાખો. હવે તેની ઉપર થોડું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તૈયાર છે આપણું બેટર.

હવે ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં પાણી નાખો. હવે એક પ્લેટ લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં તૈયાર કરેલું બેટર નાખો. હવે પ્લેટ ને સ્ટીમર માં રાખો. હવે તેની ઉપર લાલ મરચાં નો પાવડર છાંટી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડવા દયો.

ત્યાર બાદ ગેસ બંધ કરી દયો. ત્યાર બાદ ઈડલી ની પ્લેટ ને સ્ટીમર માંથી બારે કાઢી લ્યો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ચાકુ ની મદદ થી તેના ચોરસ કટ લગાવી લ્યો. હવે તૈયાર છે આપણી ચોખા ના બેટર ની ઈડલી.

ચટણી બનાવવા માટેની રીત

ચટણી બનાવવા માટે સૌથી પહેલાં સીંગદાણા ને સેકી ને તેના ફોતરા કાઢી લ્યો. ત્યાર બાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં નારિયલ નો ચૂરો નાખો. હવે તેમાં લીલાં મરચાં, આદુ, આમલી નો ટુકડો, જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, લીલા ધાણા અને જરૂર મુજબ પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.

હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. ત્યાર બાદ તેના પર વઘાર કરી લેશું.

ચટણી પર વઘાર કરવા માટેની રીત

ચટણી પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં લીમડા ના પાન નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે આ વઘાર ને ચટણી ઉપર રેડી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને સોફ્ટ ચોખા ના બેટર ની ઈડલી અને ટેસ્ટી ચટણી. હવે તેને એક પ્લેટ માં રાખી ને સર્વ કરો અને ખાવાનો આનંદ માણો.

Rice soft idli recipe notes

  • ચટણી માં આમલી ની જગ્યા એ તમે લીંબુ ના રસ નો ઉપયોગ કરી શકો છો.

Chokha ni soft idli banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Shyam Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shyam Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Rice soft idli recipe in gujarati

ચોખા ની સોફ્ટ ઈડલી - Chokha ni soft idli - ચોખા ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત - Chokha ni soft idli banavani rit - Rice soft idli recipe in gujarati

ચોખા ની સોફ્ટ ઈડલી | Chokha ni soft idli | ચોખા ની સોફ્ટ ઈડલી બનાવવાની રીત | Chokha ni soft idli banavani rit

આજે આપણે ઘરે એક કપ ચોખા થી ખૂબ જ સોફ્ટ ઈડલી બનાવવાનીરીત – Chokha ni soft idli banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે, સાથે ચટણી પણ બનાવતા શીખીશું. સવારે નાસ્તા માં તમે ચોખાના બેટર ની  ઈડલી બનાવીશકો છો. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો. ખૂબ જ સોફ્ટ બને છે. નાના બાળકો હોય કે મોટા દરેક નેભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને સોફ્ટ ચોખા ની ઈડલીઅને ચટણી બનાવતા – Rice soft idli recipe in gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 સ્ટીમર

Ingredients

ચોખા ની ઈડલી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ચોખા
  • 1 કપ દહી
  • 5 ચમચી સોજી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • ½ ચમચી આદુ ની પેસ્ટ

ઈડલી ના બેટર પર વઘાર કરવા માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી ઝીણા સુધારેલા લીમડા ના પાન

ચટણી બનાવવા માટેની સામગ્રી

  • ¼ કપ સીંગદાણા
  • ¼ કપ નારિયલ નો ચૂરો
  • 2 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • 1 ઇંચ આમલી નો ટુકડો
  • 1 ચમચી જીરું
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 2 ચમચી લીલાં ધાણા
  • પાણી જરૂર મુજબ

ચટણી પર વઘાર કરવા માટેની સામગ્રી

  • 1 ચમચી તેલ
  • ½ ચમચી રાઈ
  • 8-10 લીમડા ના પાન
  • 2-3 આખા લાલ મરચાં

Instructions

ચોખા ની ઈડલી બનાવવા માટે બેટર બનાવવા માટેની રીત

  • ચોખા ની ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં ચોખા ને બે થી ત્રણ વાર પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો. હવે તેમાં પાણી નાખી ને ત્રણથી ચાર કલાક માટે પલાળી ને રાખી દયો.
  • ત્યારબાદ તેમાંથી એક્સ્ટ્રા પાણી કાઢી લ્યો. હવે તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં દહી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માંકાઢી લ્યો. હવે તેને દસ થી પંદર મિનિટ સુધી સેટ થવા માટે રાખીદયો.

બેટર પર વઘાર કરવા માટેની રીત

  • બેટર પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં જીરું નાખો.હવે તેમાં લીમડા ના પાન નાખો. હવે તેને બેટર પર રેડી દયો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, ઝીણા સુધારેલા લીલાં મરચાં, અને આદુ ની પેસ્ટ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

ચોખા ની ઈડલી બનાવવાની રીત

  • ચોખા ની ઈડલી બનાવવા માટે સૌથી પહેલાં તેના બેટર પર  અડધી ચમચી જેટલો ઇનો નાખો. હવે તેની ઉપર થોડું પાણી નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતૈયાર છે આપણું બેટર.
  • હવે ગેસ પર એક સ્ટીમર રાખો. હવે તેમાં પાણી નાખો. હવે એક પ્લેટ લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં તૈયાર કરેલું બેટર નાખો. હવે પ્લેટ ને સ્ટીમર માં રાખો. હવે તેની ઉપર લાલ મરચાં નો પાવડર છાંટી લ્યો. ત્યાર બાદ તેને ઢાંકી ને દસ મિનિટ સુધી ચડવા દયો.
  • ત્યારબાદ ગેસ બંધ કરી દયો. ત્યાર બાદ ઈડલી ની પ્લેટ ને સ્ટીમર માંથી બારે કાઢી લ્યો. હવે તેની ઉપર ઝીણા સુધારેલા લીલાં ધાણા નાખો. હવે ચાકુની મદદ થી તેના ચોરસ કટ લગાવી લ્યો. હવે તૈયાર છે આપણી ચોખા નાબેટર ની ઈડલી.

ચટણી બનાવવા માટેની રીત

  • ચટણી બનાવવા માટે સૌથી પહેલાં સીંગદાણા ને સેકી ને તેના ફોતરા કાઢી લ્યો. ત્યાર બાદ તેને એક મિક્સર જારમાં નાખો. હવે તેમાં નારિયલ નો ચૂરો નાખો. હવેતેમાં લીલાં મરચાં, આદુ, આમલી નો ટુકડો,જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, લીલા ધાણા અને જરૂર મુજબ પાણી નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
  • હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો. ત્યાર બાદ તેના પર વઘાર કરી લેશું.

ચટણી પર વઘાર કરવા માટેની રીત

  • ચટણી પર વઘાર કરવા માટે સૌથી પહેલાં ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. હવે તેમાં લીમડા નાપાન નાખો. હવે તેમાં આખા લાલ મરચાં નાખો. હવે આ વઘાર ને ચટણી ઉપર રેડી દયો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને સોફ્ટ ચોખા ના બેટર ની ઈડલી અને ટેસ્ટી ચટણી. હવે તેને એક પ્લેટ માં રાખીને સર્વ કરો અને ખાવાનો આનંદ માણો.

Rice soft idli recipe notes

  • ચટણી માં આમલી ની જગ્યા એ તમે લીંબુ ના રસ નો ઉપયોગ કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત | Bafela batata ni puri banavani rit

પૌવા નો ચેવડો બનાવવાની રીત | pauva no chevdo banavani rit | pauva no chevdo recipe in gujarati

મેથી ની મઠરી બનાવવાની રીત | methi ni mathri banavani rit | methi mathri recipe in gujarati

દાબેલીનો મસાલો બનાવવાની રીત | dabeli no masalo banavani rit | dabeli masala recipe in gujarati | kacchi dabeli masala

બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત | Bafela batata ni puri banavani rit

આજે આપણે ઘરે બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત – Bafela batata ni puri banavani rit શીખીશું. ખૂબ જ ફૂલી ફૂલી અને ખસ્તા બને છે, If you like the recipe do subscribe Suvidha Net Rasoi  YouTube channel on YouTube , આ પૂરી ને તમે ચાય, ચટણી કે અથાણાં સાથે ખાઈ શકો છો. આ પૂરી માં તમને સમોસા અને કચોરી જેવો ટેસ્ટ આવે છે. સાથે એક વાર બનાવ્યા પછી તેને એક વીક સુધી સ્ટોર કરીને રાખી શકાય છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે Bafela batata ni puri recipe in gujarati શીખીએ.

બાફેલા બટેટા ની પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો લોટ 2 કપ
  • બાફેલા બટેટા 3
  • જીરું 1 ચમચી
  • વરિયાળી 1 ½ ચમચી
  • આખા ધાણા 1 ½ ચમચી
  • લીલાં મરચાં 3
  • આદુ 1 ઇંચ
  • લસણ 4-5
  • લીલાં ધાણા 1 કપ
  • અજમો ½ ચમચી
  • કલોંજી ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચાટ મસાલો ½ ચમચી
  • તેલ 1 ચમચી
  • તળવા માટે તેલ

બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત

બાફેલા બટેટા ની પૂરી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો . હવે તેમાં જીરું, વરિયાળી, આખા ધાણા, લીલા મરચાં, આદુ, લસણ અને લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.

એક કથરોટમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં પીસી ને રાખેલ મસાલો નાખો. હવે તેમાં હાથ થી મસળી ને અજમો નાખો. હવે તેમાં કલોંજિ, હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો અને તેલ નાખો. હવે તેમાં ગ્રેટ કરીને બાફેલા બટેટા નાખો.

બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે જરૂર મુજબ તેમાં પાણી નાખો. અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો.

તેના નાના નાના લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેને વેલણ ની મદદ થી સરસ થી વણી લ્યો. ત્યાર બાદ એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધી પૂરી વણી ને તૈયાર કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટે પૂરી નાખો. હવે તેને સરસ થી બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણી ટેસ્ટી અને ખસ્તા બાફેલા બટેટા ની પૂરી. હવે તેને ચાય, ચટણી કે અથાણાં સાથે સર્વ કરો અને ગરમા ગરમ બાફેલા બટેટા ની પૂરી ખાવાનો આનંદ માણો.

Bafela batata puri recipe notes

  • લસણ વગર પણ તમે પૂરી બનાવી શકો છો.

Bafela batata ni puri banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Suvidha Net Rasoi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Suvidha Net Rasoi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Bafela batata ni puri recipe in gujarati

બાફેલા બટેટા ની પૂરી - Bafela batata ni puri - બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત - Bafela batata ni puri banavani rit - Bafela batata ni puri recipe in gujarati

બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત | Bafela batata ni puri banavani rit | Bafela batata ni puri recipe in gujarati

આજે આપણે ઘરે બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત – Bafela batata ni puri banavani rit શીખીશું. ખૂબ જ ફૂલી ફૂલી અને ખસ્તા બને છે, આ પૂરી ને તમે ચાય, ચટણી કે અથાણાં સાથે ખાઈ શકો છો.આ પૂરી માં તમને સમોસા અને કચોરી જેવો ટેસ્ટ આવે છે. સાથે એક વાર બનાવ્યા પછી તેને એક વીક સુધી સ્ટોર કરીને રાખી શકાય છે.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે Bafela batata ni puri recipe in gujarati શીખીએ.
3.50 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બાફેલા બટેટા ની પૂરી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉંનો લોટ
  • 3 બાફેલા બટેટા
  • 1 ચમચી જીરું
  • ચમચી વરિયાળી
  • ચમચી આખા ધાણા
  • 3 લીલાં મરચાં
  • 1 ઇંચ આદુ
  • 4-5 લસણ
  • 1 કપ લીલાં ધાણા
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી કલોંજી
  • ¼ ચમચી હળદર
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ½ ચમચી ચાટમસાલો
  • 1 ચમચી તેલ
  • તળવા માટે તેલ

Instructions

બાફેલા બટેટા ની પૂરી બનાવવાની રીત| Bafela batata ni puri banavani rit | Bafela batata ni puri recipe in gujarati

  • બાફેલા બટેટા ની પૂરી બનાવવા માટે સૌથી પહેલાં એક મિક્સર જાર લ્યો . હવે તેમાં જીરું, વરિયાળી, આખા ધાણા, લીલા મરચાં,આદુ, લસણ અને લીલાં ધાણા નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.
  • એક કથરોટમાં ઘઉં નો લોટ લ્યો. હવે તેમાં પીસી ને રાખેલ મસાલો નાખો. હવે તેમાં હાથ થી મસળી ને અજમો નાખો. હવે તેમાં કલોંજિ, હળદર,સ્વાદ પ્રમાણે મીઠું, ચાટ મસાલો અને તેલ નાખો. હવે તેમાં ગ્રેટ કરીને બાફેલા બટેટા નાખો.
  • બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે જરૂર મુજબ તેમાં પાણી નાખો. અને સરસ થી ટાઈટ લોટ ગુંથી લ્યો.
  • તેના નાના નાના લુવા બનાવી લ્યો. હવે તેમાંથી એક લુવો લ્યો. હવે તેને વેલણ ની મદદ થી સરસથી વણી લ્યો. ત્યાર બાદ એક પ્લેટ માં રાખી લ્યો. આવી રીતે બધી પૂરી વણી ને તૈયાર કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં તળવા માટેપૂરી નાખો. હવે તેને સરસ થી બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાંસુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.આવી રીતે બધી પૂરી બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણી ટેસ્ટી અને ખસ્તા બાફેલા બટેટા ની પૂરી. હવે તેને ચાય, ચટણીકે અથાણાં સાથે સર્વ કરો અને ગરમા ગરમ બાફેલા બટેટા ની પૂરી ખાવાનો આનંદ માણો.

Bafela batata puri recipe notes

  • લસણ વગર પણ તમે પૂરી બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પંજાબ ના ફેમસ મેથી ના શર્લે બનાવવાની રીત | Methi na Sharley banavani rit

પનીર ફ્રેન્કી બનાવવાની રીત | paneer frankie recipe in gujarati | paneer frankie banavani rit gujarati ma

લીલા વટાણાના ઢોકળા બનાવવાની રીત | Lila vatana na dhokla banavani rit

ગુંદર ની પેદ બનાવવાની રીત | gundar ni ped banavani rit recipe in gujarati

આજે આપણે ઘરે ગોળ વાળી ગુંદર ની પેંદ બનાવવાની રીત – gundar ni ped banavani rit શીખીશું, If you like the recipe do subscribe Food se Fitness Gujarati  YouTube channel on YouTube , શિયાળા માં ગુંદર ની પેંદ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણા શરીર ના હાડકા મજબૂત કરે છે. તેમજ આપણી સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક છે. સાથે નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી ગોળ વાળી ગુંદર ની પેદ બનાવતા શીખીએ – gundar ni ped recipe in gujarati.

ગુંદર ની પેદ બનાવવા જરૂરી સામગ્રી

  • ટોપરા નું ખમણ 50 ગ્રામ
  • ગુંદર 50 ગ્રામ
  • મિક્સ ડ્રાય ફ્રુટ 150 ગ્રામ
  • ઘી 3 ચમચી
  • દૂધ ½ લીટર
  • ગોળ ½ કપ
  • ખસખસ 1 ચમચી
  • પીપરી નો પાવડર 1 ચમચી
  • સોઠ પાવડર ½ ચમચી
  • એલચી પાવડર ¼ ચમચી

ગુંદર ની પેદ બનાવવાની રીત

ગોળ વાળી ગુંદર ની પેંદ બનાવવા માટે સૌથી પહેલાં ગુંદર ને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો. હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.

ડ્રાય ફ્રુટ ને મિક્સર જારમાં નાખો. હવે તેને પ્લસ મોડ માં ચાલુ બંધ કરતા સરસ થી પીસી લયો. અહી ડ્રાય ફ્રુટ નો પાવડર ના કરવો થોડું દર દરૂ પિસવું.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદર નો ભૂકો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ગુંદર સરસ થી ફૂલી ને ડબલ થઈ જશે. હવે ગુંદર ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સેકી લ્યો.

તેમાં દૂધ નાખો. હવે તેને સરસ થી હલાવી લ્યો. ગુંદર હોવાથી દૂધ થોડી વારમાં જ ફાટી જશે. હવે  ગુંદર સરસ થી દૂધ સાથે ભળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો.

હવે તેમાં પીસી ને રાખલ ડ્રાય ફ્રુટ નો પાવડર નાખો. હવે તેમાં નારિયલ નો ખમણ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.

તેમાં ગોળ નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગોળ સરસ થી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી તેને સેકી લ્યો.

ત્યાર બાદ તેમાં ખસ ખસ, પિપરી નો પાવડર, સોઠ પાવડર અને એલચી પાવડર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.

હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી ગોળ વાળો ગુંદર નો પેંદ.

gundar ni ped banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gundar ni ped recipe in gujarati

ગુંદર ની પેદ - gundar ni ped - gundar ni ped recipe - gundar ni ped banavani rit - gundar ni ped recipe in gujarati

ગુંદર ની પેદ | gundar ni ped | gundar ni ped recipe

આજે આપણે ઘરે ગોળ વાળી ગુંદર ની પેંદ બનાવવાની રીત – gundar ni ped banavani rit શીખીશું, શિયાળામાં ગુંદર ની પેંદ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આપણા શરીર ના હાડકા મજબૂત કરે છે. તેમજ આપણી સ્કિન અનેવાળ માટે પણ ફાયદાકારક છે. સાથે નાના બાળકો હોય કે મોટા દરેકને ભાવે છે. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળછે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને હેલ્ધી ગોળ વાળી ગુંદર ની પેદ બનાવતા શીખીએ – gundar ni ped recipe in gujarati .
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ગુંદર ની પેદ બનાવવા જરૂરી સામગ્રી

  • 50 ગ્રામ ટોપરા નું ખમણ
  • 50 ગ્રામ ગુંદર
  • 150 ગ્રામ મિક્સ ડ્રાય ફ્રુટ
  • 3 ચમચી ઘી
  • ½ દૂધ
  • ½ ગોળ
  • 1 ચમચી ખસખસ
  • 1 ચમચી પીપરી નો પાવડર
  • ½ ચમચી સોઠ પાવડર
  • ¼ ચમચી એલચી પાવડર

Instructions

ગુંદર ની પેદ | gundar ni ped | gundar ni ped recipe

  • ગોળ વાળી ગુંદર ની પેંદ બનાવવા માટે સૌથી પહેલાં ગુંદર ને એક મિક્સર જારમાં નાખો. હવે તેને સરસ થી પીસી લ્યો.હવે તેને એક બાઉલ માં કાઢી લ્યો.
  • ડ્રાયફ્રુટ ને મિક્સર જારમાં નાખો. હવે તેને પ્લસ મોડ માં ચાલુ બંધ કરતા સરસ થી પીસી લયો. અહી ડ્રાય ફ્રુટ નો પાવડર ના કરવો થોડું દર દરૂ પિસવું.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ઘી નાખો. હવે ઘી ગરમ થાય એટલે તેમાં ગુંદરનો ભૂકો નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.ગુંદર સરસ થી ફૂલી ને ડબલ થઈ જશે. હવે ગુંદર ક્રિસ્પી થાય ત્યાં સુધી તેને સેકી લ્યો.
  • તેમાં દૂધ નાખો. હવે તેને સરસથી હલાવી લ્યો. ગુંદર હોવાથી દૂધ થોડી વારમાં જ ફાટી જશે.હવે ગુંદર સરસ થી દૂધ સાથે ભળી જાય ત્યાં સુધી તેને હલાવતા રહો.
  • હવે તેમાં પીસી ને રાખલ ડ્રાય ફ્રુટ નો પાવડર નાખો. હવે તેમાં નારિયલ નો ખમણ નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
  • તેમાં ગોળ નાખો. હવે તેને સરસથી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ગોળ સરસ થી મેલ્ટ થઈ જાય ત્યાં સુધી તેને સેકી લ્યો.
  • ત્યારબાદ તેમાં ખસ ખસ, પિપરી નો પાવડર, સોઠ પાવડર અને એલચી પાવડર નાખો.હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવેતેને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી દયો.
  • હવે તૈયાર છે આપણો ટેસ્ટી અને હેલ્ધી ગોળ વાળો ગુંદર નો પેંદ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ટામેટા નું અથાણું બનાવવાની રીત | Tameta nu athanu banavani rit | Tameta nu athanu recipe in gujarati

વણી ને રોટલા બનાવવાની રીત | થાબડી ને રોટલા બનાવવાની રીત | Vani ne rotla banavani rit | Thabdi ne rotla banavani rit

બાજરી ના લોટ ના ઢેબરા બનાવવાની રીત | bajri na lot na dhebra banavani rit | bajri na lot na dhebra recipe in gujarati

મૂળા નું શાક બનાવવાની રીત | mula nu shaak banavani rit | mula nu shaak recipe in gujarati

પંજાબ ના ફેમસ મેથી ના શર્લે બનાવવાની રીત | Methi na Sharley banavani rit

આજે આપણે ઘરે પંજાબ ના ફેમસ મેથી ના શર્લે બનાવવાની રીત – Methi na Sharley banavani rit શીખીશું. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે , If you like the recipe do subscribe  Foods and Flavors YouTube channel on YouTube ,અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. ઘર ની બેસીક સામગ્રી થી બની ને તૈયાર થઇ જાય છે. આલુ ટિક્કી કે પકોડા ની જેમ બનાવવામાં આવે છે. શર્લે ને તમે ગ્રીન ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી Methi na Sharley recipe in gujarati શીખીએ.

મેથી ના શર્લે બનાવવા જરૂરી સામગ્રી

  • બેબી બટેટા ½ kg
  • લીલી મેથી 1 બંચ
  • ઝીણું સુધારેલું લસણ ½ ચમચી
  • ચીલી ફ્લેક્સ ½ ચમચી
  • આદુ ની પેસ્ટ 1 ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 1-2
  • જીરું 1 ચમચી
  • વરિયાળી ½ ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • અનાર દાણા 1 ચમચી
  • લાલ મરચું પાવડર ½ ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • બેસન 1 ½ કપ
  • પાણી જરૂર મુજબ
  • તળવા માટે તેલ

પંજાબ ના ફેમસ મેથી ના શર્લે બનાવવાની રીત 

પંજાબ ના ફેમસ શર્લે બનાવવા માટે સૌથી પહેલાં બટેટા ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. કોટન ના કપડા થી સરસ થી રગડી ને ઘોઈ લેવા ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.

શર્લે બનાવવા માટે બટેટા ને છોલવાના ન હોવાથી સરસ થી ધોવા. ત્યાર બાદ ચાકુ ની મદદ થી સરસ થી એની સ્લાઈસ કરી લ્યો. હવે તેને એક કથરોટ માં લઇ લ્યો.

તેમાં લીલી મેથી ના પાન નાખો. અહી મેથી ને સુધારવી નહિ. હવે તેમાં ઝીણું સુધારેલું લસણ, આદુ ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાં મરચાં, જીરું, વરિયાળી, ગરમ મસાલો હળદર, આખા ધાણા, અનાર દાણા, લાલ મરચું પાવડર, ઝીણી સુધારેલી ડુંગળી અને મીઠું નાખો. હવે તેને સરસ થી મસળી ને મિક્સ કરી લ્યો.

તેમાં એક કપ જેટલું બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરી થી મસળી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ફરી થી અડધા કપ જેટલો બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં બાઈન્ડિંગ આવી શકે તે રીતે થોડું પાણી છાંટી ને નાખો. અને સરસ થી મિક્સ કરી લ્યો. હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. શેલો ફ્રાય થઈ શકે એ રીતે તેલ ગરમ કરવા મૂકવું.

એક વાટકી ઉપર કોટન નું કપડું ફીટ બાંધી દયો. હવે તેના ઉપર થોડું પાણી લગાવી લ્યો. હવે મિશ્રણ નો એક બોલ બનાવી લ્યો. હવે તેને વાટકી ઉપર રાખી ને ટીકી નો સેપ આપો. હવે તેલ ગરમ થઇ ગયું હસે. હવે તેમાં તળવા માટે શર્લે નાખો.

તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો. આવી રીતે બધા શર્લે બનાવી ને તૈયાર કરી લ્યો.

તૈયાર છે આપણા ટેસ્ટી પંજાબ ના શર્લે. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પંજાબ ના ફેમસ શર્લે ખાવાનો આનંદ માણો.

Methi na Sharley recipe notes

  • ડુંગળી લસણ વગર પણ તમે શર્લે બનાવી શકો છો.

Methi na Sharley banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Foods and Flavors

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Foods and Flavors ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Methi na Sharley recipe in gujarati

પંજાબ ના ફેમસ મેથી ના શર્લે - Methi na Sharley - પંજાબ ના ફેમસ મેથી ના શર્લે બનાવવાની રીત - Methi na Sharley banavani rit - Methi na Sharley recipe in gujarati

પંજાબ ના ફેમસ મેથી ના શર્લે – Methi na Sharley | પંજાબ ના ફેમસ મેથી ના શર્લે બનાવવાની રીત | Methi na Sharley banavani rit

આજે આપણે ઘરે પંજાબ ના ફેમસ મેથી ના શર્લે બનાવવાની રીત – Methi na Sharley banavani rit શીખીશું.ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ,અને બનાવવુંપણ ખૂબ જ સરળ છે. ઘર ની બેસીક સામગ્રી થી બની ને તૈયારથઇ જાય છે. આલુ ટિક્કી કે પકોડા ની જેમ બનાવવામાં આવે છે.શર્લે ને તમે ગ્રીન ચટણી કે સોસ સાથે ખાઈ શકો છો. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજેઆપણે ઘરે ટેસ્ટી Methina Sharley recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

મેથીના શર્લે બનાવવા જરૂરી સામગ્રી

  • ½ kg બેબી બટેટા
  • 1 બંચ લીલી મેથી
  • ½ ચમચી ઝીણું સુધારેલું લસણ
  • ½ ચમચી ચીલી ફ્લેક્સ
  • 1 ચમચી આદુની પેસ્ટ
  • 1-2 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી વરિયાળી
  • 1 ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી આખા ધાણા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી અનાર દાણા
  • ½ ચમચી લાલ મરચું પાવડર
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • મીઠુંસ્વાદ પ્રમાણે
  • 1 ½ કપ બેસન
  • પાણી જરૂર મુજબ
  • તળવા માટે તેલ

Instructions

પંજાબ ના ફેમસ મેથી ના શર્લે બનાવવાની રીત| Methi na Sharley banavani rit

  • પંજાબ ના ફેમસ શર્લે બનાવવા માટે સૌથી પહેલાં બટેટા ને સરસ થી ધોઈ ને સાફ કરી લ્યો. કોટન ના કપડા થી સરસ થી રગડીને ઘોઈ લેવા ત્યાર બાદ તેને એક પ્લેટ માં રાખી લ્યો.
  • શર્લે બનાવવા માટે બટેટા ને છોલવાના ન હોવાથી સરસ થી ધોવા. ત્યાર બાદ ચાકુ ની મદદ થી સરસ થી એની સ્લાઈસકરી લ્યો. હવે તેને એક કથરોટ માં લઇ લ્યો.
  • તેમાં લીલી મેથી ના પાન નાખો. અહી મેથી ને સુધારવી નહિ. હવે તેમાં ઝીણું સુધારેલુંલસણ, આદુ ની પેસ્ટ, ઝીણા સુધારેલા લીલાંમરચાં, જીરું, વરિયાળી, ગરમ મસાલો હળદર, આખા ધાણા, અનારદાણા, લાલ મરચું પાવડર, ઝીણી સુધારેલી ડુંગળીઅને મીઠું નાખો. હવે તેને સરસ થી મસળી ને મિક્સ કરી લ્યો.
  • તેમાં એક કપ જેટલું બેસન નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને ફરીથી મસળી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં ફરી થી અડધા કપ જેટલો બેસનનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં બાઈન્ડિંગ આવી શકે તે રીતે થોડું પાણી છાંટી ને નાખો. અને સરસ થી મિક્સ કરી લ્યો.હવે ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો.શેલો ફ્રાય થઈ શકે એ રીતે તેલ ગરમ કરવા મૂકવું.
  • એક વાટકી ઉપર કોટન નું કપડું ફીટ બાંધી દયો. હવે તેના ઉપર થોડું પાણી લગાવી લ્યો. હવે મિશ્રણ નો એક બોલ બનાવી લ્યો. હવે તેને વાટકી ઉપર રાખી ને ટીકી નો સેપ આપો.હવે તેલ ગરમ થઇ ગયું હસે. હવે તેમાં તળવા માટેશર્લે નાખો.
  • તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.આવી રીતે બધા શર્લે બનાવી ને તૈયાર કરી લ્યો.
  • તૈયાર છે આપણા ટેસ્ટી પંજાબ ના શર્લે. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ પંજાબ ના ફેમસ શર્લે ખાવાનો આનંદ માણો.

Methi na Sharley recipe notes

  • ડુંગળી લસણ વગર પણ તમે શર્લે બનાવી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત | Soji besan no nasto banavani rit

કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati

બાજરી ના લોટ ના વડા બનાવવાની રીત | bajri na vada banavani rit | bajri na lot na vada recipe in gujarati

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati

સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત | Soji besan no nasto banavani rit

આજે આપણે ઘરે સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત શીખીશું. આજે આપણે ખૂબ જ ઓછા તેલ માં અને ચટપટો સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત  – Soji besan no nasto banavani rit શીખીશું , If you like the recipe do subscribe Amma Ki Thaali YouTube channel on YouTube , ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે. સવાર ના કે સાંજે નાસ્તા માં ચાય સાથે કે ચટણી સાથે ખાઈ શકાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલો આજે આપણે ઘરે ટેસ્ટી અને ચટપટો સોજી બેસન નો નાસ્તો બનાવતા શીખીએ.

સોજી બેસન નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન ½ કપ
  • સોજી ½ કપ
  • દહી 2 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ઝીણા સુધારેલા ટામેટા 1
  • જીરું પાવડર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • ઝીણા સુધારેલા કેપ્સીકમ ½ કપ
  • ધાણા પાવડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ઝીણા સુધારેલા લીલાં મરચાં 1
  • ઝીણા સુધારેલા લીલાં ધાણા 2 ચમચી
  • ગ્રેટ કરેલ બટેટા 1
  • બેકિંગ સોડા
  • તેલ 3 ચમચી

સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત

સોજી બેસન નો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં સોજી લ્યો. હવે તેમાં બેસન નાખો. હવે તેમાં દહી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને એક બેટર તૈયાર કરી લ્યો. ઢોકળા ના બેટર જેવું બેટર તૈયાર કરવું. હવે તેને પાંચ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.

ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા, જીરું પાવડર, ગરમ મસાલો, હળદર, ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા કેપ્સીકમ, ઝીણા સુધારેલા લીલાં ધાણા અને ગ્રેટ કરેલ બટેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.

હવે તેમાં બેકિંગ સોડા નાખો. હવે તેની ઉપર થોડું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે એક નાની થાળી લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં નાસ્તા નું મિશ્રણ નાખો. હવે તેને એક થી બે વાર ટેપ કરી લ્યો.

ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની વચ્ચે એક સ્ટેન્ડ રાખો. હવે પાણી ગરમ થાય એટલે તેમાં થાળી રાખો. હવે કઢાઇ ને ઢાંકી દયો. હવે દસ મિનિટ સુધી તેને ચડવા દયો.

ત્યાર બાદ કઢાઇ માંથી થાળી ને બારે કાઢી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી ફરતે કટ લગાવી લ્યો. ત્યાર બાદ તેને થાળી માંથી બારે કાઢી લ્યો. હવે તેના આમને સામને છ પીસ થાય તે રીતે કટ લગાવી લ્યો.

ગેસ પર એક ફ્લેટ કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં સોજી બેસન ના નાસ્તા ના પીસ રાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.

તૈયાર છે આપણો સોજી બેસન નો ટેસ્ટી અને ચટપટો નાસ્તો. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ સોજી બેસન નો નાસ્તો ખાવાનો આનંદ માણો.

Soji besan nasta recipe notes

  • સોજી બેસન ના નાસ્તા માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.

Soji besan no nasto banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Amma Ki Thaali

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Amma Ki Thaali ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Soji besan no nasta recipe in gujarati

સોજી બેસન નો નાસ્તો - Soji besan no nasto - સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત - Soji besan no nasto banavani rit - Soji besan no nasta recipe in gujarati

સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત | Soji besan no nasto banavani rit

આજે આપણે ઘરે સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત શીખીશું. આજે આપણે ખૂબ જ ઓછા તેલ માં અને ચટપટો સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત  – Soji besan no nasto banavani rit શીખીશું , Iખૂબ જ સ્વાદિષ્ટલાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે હેલ્થી પણ છે.સવાર ના કે સાંજે નાસ્તા માં ચાય સાથે કે ચટણી સાથે ખાઈ શકાય છે.નાના બાળકો હોય કે મોટા દરેક ને ભાવે છે. તો ચાલોઆજે આપણે ઘરે ટેસ્ટી અને ચટપટો સોજી બેસન નો નાસ્તો બનાવતા શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 30 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

સોજી બેસન નો નાસ્તો બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ બેસન
  • ½ કપ સોજી
  • 2 ચમચી દહી
  • પાણી જરૂર મુજબ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • 1 ઝીણા સુધારેલા ટામેટા
  • ½ ચમચી જીરું પાવડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ કપ ઝીણા સુધારેલા કેપ્સી કમ
  • ½ ચમચી ધાણા પાવડર
  • ¼ ચમચી હળદર
  • 1 ઝીણા સુધારેલા લીલાં મરચાં
  • 2 ચમચી ઝીણા સુધારેલા લીલાં ધાણા
  • 1 ગ્રેટ કરેલ બટેટા
  • બેકિંગ સોડા
  • 3 ચમચી તેલ

Instructions

સોજી બેસન નો નાસ્તો બનાવવાની રીત

  • સોજી બેસન નો નાસ્તો બનાવવા માટે સૌથી પહેલાં એક બાઉલમાં સોજી લ્યો. હવે તેમાં બેસન નાખો.હવે તેમાં દહી અને સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવેતેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં થોડું થોડું કરીને પાણી નાખતા જાવ અને એક બેટર તૈયાર કરી લ્યો. ઢોકળા ના બેટર જેવું બેટર તૈયાર કરવું. હવે તેને પાંચ મિનિટ સુધી સેટ થવા માટે રાખી દયો.
  • ત્યારબાદ તેમાં ઝીણા સુધારેલા ટામેટા, જીરું પાવડર, ગરમ મસાલો, હળદર,ઝીણા સુધારેલા લીલાં મરચાં, ઝીણા સુધારેલા કેપ્સીકમ,ઝીણા સુધારેલા લીલાં ધાણા અને ગ્રેટ કરેલ બટેટા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
  • હવે તેમાં બેકિંગ સોડા નાખો. હવે તેની ઉપર થોડું પાણી નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો. હવે એક નાની થાળી લ્યો. હવે તેને તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે તેમાં નાસ્તા નું મિશ્રણ નાખો. હવે તેને એક થી બે વાર ટેપ કરી લ્યો.
  • ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં એક ગ્લાસ જેટલું પાણી નાખો. હવે તેની વચ્ચેએક સ્ટેન્ડ રાખો. હવે પાણી ગરમ થાય એટલે તેમાં થાળી રાખો.હવે કઢાઇ ને ઢાંકી દયો. હવે દસ મિનિટ સુધી તેને ચડવા દયો.
  • ત્યારબાદ કઢાઇ માંથી થાળી ને બારે કાઢી લ્યો. હવે તેને ચાકુ ની મદદ થી ફરતે કટ લગાવી લ્યો. ત્યાર બાદ તેને થાળી માંથી બારે કાઢી લ્યો. હવે તેના આમને સામને છ પીસ થાયતે રીતે કટ લગાવી લ્યો.
  • ગેસ પર એક ફ્લેટ કઢાઇ મૂકો. હવે તેમાં તેલ નાખો. તેલ ગરમ થાય એટલે તેમાં સોજી બેસનના નાસ્તા ના પીસ રાખો. હવે તેને બને તરફ ગોલ્ડન બ્રાઉન કલર આવેત્યાં સુધી તળી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
  • તૈયાર છે આપણો સોજી બેસન નો ટેસ્ટી અને ચટપટો નાસ્તો. હવે તેને ગ્રીન ચટણી કે સોસ સાથે સર્વ કરો અને ગરમા ગરમ સોજી બેસન નો નાસ્તો ખાવાનો આનંદ માણો.

Soji besan nasta recipe notes

  • સોજી બેસન ના નાસ્તા માં તમે તમારા પસંદ ના કોઈ પણ વેજીટેબલ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પૌહા નો ટેસ્ટી નાસ્તો બનાવવાની રીત | Pauva no testy nasto banavani rit

surti locho recipe in gujarati | સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani recipe | surti locho banavani rit

સ્પ્રિંગ રોલ બનાવવાની રીત | spring roll banavani rit | spring roll recipe in gujarati