Home Blog Page 21

ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit

મિત્રો આજે આપણે ગુલકંદ શેક બનાવવાની રીત – Gulkand shake banavani rit શીખીશું. ગુલકંદ શરીર ને ઠંડક આપે છે , If you like the recipe do subscribe VARSHA BHAWSAR’S RECIPES YouTube channel on YouTube , એથી ઉનાળા દરમ્યાન બને તો ગુલકંદ અથવા ગુલકંદ માંથી બનતી વાનગીઓ ખાવી સારી હોય છે મીઠા પાંદ માં ગુલકંદ ઉપયોગ થાય છે એ સિવાય આજકાલ આઈસક્રીમ, લસ્સી વગેરે માં પણ ઉપયોગ થાય છે. પણ આજ આપણે ગુલકંદ થી શેક બનાવવાની રીત શીખીશું તો ચાલો ગુલકંદ શેક બનાવવાની રીત શીખીએ.

ગુલકંદ શેક બનાવવા જરૂરી સામગ્રી

  • ઠંડુ ફૂલ ક્રીમ દૂધ 2 કપ
  • પલાળી ને ફોતરા કાઢેલ બદામ 8-10
  • પલાળી રાખેલ કાજુ 10-15
  • ખાંડ 2 ચમચી
  • ગુલકંદ 2 ચમચી
  • એલચી પાવડર ¼ ચમચી
  • રેડ  ફૂડ કલર  3-4 ટીપાં  (ઓપ્શનલ છે )
  • પિસ્તા ની કતરણ 1-2 ચમચી
  • બરફના કટકા જરૂર મુજબ 

ગુલકંદ શેક બનાવવાની રીત

ગુલકંદ શેક બનાવવા સૌપ્રથમ બદામ અને કાજુ ને પાણી મા ચાર પાંચ કલાક પલાળી મુકો . પાંચ કલાક પછી બદામ ના ફોતરા કાઢી અલગ કરી એક બાજુ મૂકો.

હવે મિક્સર જારમાં ઠંડુ ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે પલાળી રાખેલ કાજુ બદામ ને પાણી થી અલગ કરી નાખો ત્યાર બાદ ખાંડ, ગુલકંદ , રેડ ફૂડ કલર, એલચી પાવડર નાખી બરોબર પીસી લ્યો બધી સામગ્રી પીસાઈ જાય અને શેક થોડો ઘટ્ટ થાય ત્યાં સુંધી મિક્સર ને ફેરવી લ્યો.

સર્વિંગ ગ્લાસમાં બરફ ના કટકા નાખો એના પર પીસી રાખે શેક નાખો  અને ઉપરથી પિસ્તા ની કતરણ છાંટી ઠંડુ ઠંડુ મજા લ્યો ગુલકંદ શેક.

 Gulkand shake recipe notes

  • રેડ ફૂડ કલર ની જગ્યાએ બીટ નો રસ કાઢી ને પણ નાખી શકો છો.

Gulkand shake banavani rit | Recipe Video

Video Credit : Youtube/ VARSHA BHAWSAR’S RECIPES

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર VARSHA BHAWSAR’S RECIPES ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Gulkand shake recipe in gujarati

ગુલકંદ શેક - Gulkand shake - ગુલકંદ શેક બનાવવાની રીત - Gulkand shake banavani rit - Gulkand shake recipe in gujarati

ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit

મિત્રો આજે આપણે ગુલકંદ શેકબનાવવાની રીત – Gulkand shake banavani rit શીખીશું. ગુલકંદ શરીર ને ઠંડક આપે છે , એથી ઉનાળા દરમ્યાન બને તો ગુલકંદ અથવા ગુલકંદ માંથી બનતી વાનગીઓ ખાવી સારીહોય છે મીઠા પાંદ માં ગુલકંદ ઉપયોગ થાય છે એ સિવાય આજકાલ આઈસક્રીમ, લસ્સી વગેરે માં પણ ઉપયોગ થાય છે. પણ આજ આપણે ગુલકંદથી શેક બનાવવાની રીત શીખીશું.
5 from 1 vote
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 મિક્સર

Ingredients

ગુલકંદ શેક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઠંડુ ફૂલ ક્રીમ દૂધ
  • 8-10 પલાળી ને ફોતરા કાઢેલ બદામ
  • 10-15 પલાળી રાખેલ કાજુ
  • 2 ચમચી ખાંડ
  • 2 ચમચી ગુલકંદ
  • ¼ ચમચી એલચી પાવડર
  • 3-4 રેડ ફૂડ કલર  ટીપાં  (ઓપ્શનલછે )
  • 1-2 ચમચી પિસ્તા ની કતરણ
  • બરફના કટકા જરૂર મુજબ 

Instructions

ગુલકંદ શેક બનાવવાની રીત | Gulkand shake banavani rit | Gulkand shake recipe in gujarati

  • ગુલકંદ શેક બનાવવા સૌપ્રથમ બદામ અને કાજુ ને પાણી મા ચાર પાંચ કલાક પલાળી મુકો . પાંચ કલાક પછી બદામ ના ફોતરા કાઢી અલગ કરી એક બાજુ મૂકો.
  • હવે મિક્સર જારમાં ઠંડુ ફૂલ ક્રીમ દૂધ નાખો સાથે પલાળી રાખેલ કાજુ બદામ ને પાણી થી અલગ કરી નાખો ત્યાર બાદ ખાંડ, ગુલકંદ , રેડ ફૂડ કલર, એલચી પાવડરનાખી બરોબર પીસી લ્યો બધી સામગ્રી પીસાઈ જાય અને શેક થોડો ઘટ્ટ થાય ત્યાં સુંધી મિક્સરને ફેરવી લ્યો.
  • સર્વિંગ ગ્લાસમાં બરફ ના કટકા નાખો એના પર પીસી રાખે શેક નાખો  અને ઉપરથી પિસ્તા ની કતરણ છાંટી ઠંડુ ઠંડુ મજા લ્યો ગુલકંદ શેક.

 Gulkand shake recipe notes

  • રેડ ફૂડ કલર ની જગ્યાએ બીટ નો રસ કાઢી ને પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દુધી નો જ્યુસ બનાવવાની રીત | dudhi no juice banavani rit

ફુદીના લીંબુ સીરપ અને શરબત બનાવવાની રીત | Fudina limbu sirap ane sharabat banavani rit

જાયફળ નો જ્યુસ બનાવવાની રીત | jamfal no juice banavani rit | jamfal no juice recipe gujarati

વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali no sarbat banavani rit | variyali sharbat recipe in gujarati

ત્રણ પ્રકારની છાસ બનાવવાની રીત | Tran prakar ni chaas banavani rit

ઇન્દોરી પૌવા બનાવવાની રીત | Indori poha banavani rit recipe

મિત્રો આજે આપણે ઇન્દોરી પૌવા બનાવવાની રીત – Indori poha banavani rit recipe શીખીશું , If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube , આ ઇન્દોર માં આ પૌવા વધારે બનતા હોવાથી ઈન્દોરી પૌવા થી પ્રખ્યાત છે ઘણા એને બાફેલા પૌવા કે સ્ટ્રીટ પૌવા પણ કહે છે. આ પૌવા માં તેલ ની માત્રા ઓછી હોવાથી બધાને પસંદ આવે છે તો ચાલો Indori poha recipe in gujarati શીખીએ.

ઇન્દોરી પૌવા બનાવવા જરૂરી સામગ્રી

  • પૌવા 3 કપ
  • ખાંડ 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લીંબુનો રસ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

પૌવા ના તડકા માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • જીરું ½ ચમચી
  • રાઈ ½ ચમચી
  • કાચી વરિયાળી ½  ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2

 મસાલો બનાવવા માટેની સામગ્રી

  • જીરું 1 ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • તજ નો ટુકડો 1
  • કાચી વરિયાળી 2 ચમચી
  • મરી ¼ ચમચી
  • લવિંગ 6-7
  • તમાલપત્ર 2-3
  • જાયફળ ⅛ ચમચી
  • સૂંઠ પાઉડર ¼ ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી
  • સંચળ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મીઠું ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • ખાંડ 1 ચમચી

ઇન્દોરી પૌવા બનાવવાની રીત

ઇન્દોરી પૌવા  બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈ માં જીરું, આખા ધાણા, લવિંગ, મરી, તજ નો ટુકડો, તમાલપત્ર, કાચી વરિયાળી નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય એમાંથી સુંગધ આવવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં જાયફળ પાઉડર નાખી મિક્સ કરી મસાલા ને ઠંડા થવા દયો.

મસાલા બિલકુલ ઠંડા થાય એટલે એને મિક્સર જાર માં નાખી સાથે લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર, સંચળ, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, મીઠું, હળદર, ખાંડ, હિંગ નાખી ને પીસી લ્યો અને મસાલો તૈયાર છે.

પૌવા ને સાફ કરી ને ચારણી માં લ્યો ત્યાર બાદ એને પાણી ભરેલા મોટા વાસણમાં  હલકા હાથે  ફેરવી ને પૌવા ને બરોબર ધોઇ લ્યો. પૌવા બરોબર ધોવાઈ જાય એટલે ચારણી ને બીજા વાસણ પર મૂકી વધારાનું પાણી નીતરવા દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.

પંદર મિનિટ પછી પૌવા ને ચમચા વડે હલાવી લ્યો અને પૌવને છૂટા કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, હળદર અને લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.

હવે ગેસ પર વઘરીયા માં તેલ ગરમ કરી લ્યો  તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, કાચી વરિયાળી નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં હિંગ લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો  અને તૈયાર વઘાર ને પૌવા પર નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો.

ગેસ પર એક મોટી તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરો એના પર પૌવા વાળી ચારણી મૂકો અને ઢાંકી ને દસ  મિનિટ બાફી લ્યો. દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને પૌવા ને ગરમ ગરમ સર્વ કરો.

તૈયાર પૌવા ને પ્લેટ માં લ્યો એના પર તૈયાર કરેલ મસાલો છાંટો દાડમ ના દાણા , રતલામી સેવ, બૂંદી, ઝીણી સુધારેલી ડુંગળી  છાંટી મજા લ્યો ઇન્દોરી પૌવા .

Indori poha recipe notes

  • અહી તમે પૌવા ને બાફી ને પછી પણ વઘારી શકો છો.

Indori poha banavani rit recipe | Recipe Video

Video Credit : Youtube/ Your Food Lab

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Indori poha recipe in gujarati

ઇન્દોરી પૌવા - ઇન્દોરી પૌવા બનાવવાની રીત - Indori poha banavani rit recipe - Indori poha recipe in gujarati

ઇન્દોરી પૌવા | Indori poha banavani rit recipe | Indori poha recipe in gujarati

આજે આપણે ઇન્દોરી પૌવા બનાવવાની રીત – Indori poha banavani rit recipe શીખીશું , આ ઇન્દોર માં આ પૌવાવધારે બનતા હોવાથી ઈન્દોરી પૌવા થી પ્રખ્યાત છે ઘણા એને બાફેલા પૌવા કે સ્ટ્રીટ પૌવાપણ કહે છે. આ પૌવા માં તેલ ની માત્રા ઓછી હોવાથી બધાને પસંદ આવેછે તો ચાલો Indori poha recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 15 minutes
Cook Time: 20 minutes
Total Time: 35 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ચારણી

Ingredients

ઇન્દોરી પૌવા બનાવવા જરૂરી સામગ્રી

  • 3 કપ પૌવા
  • 2 ચમચી ખાંડ
  • ¼ ચમચી હળદર
  • 1-2 ચમચી લીંબુનો રસ
  • મીઠું સ્વાદ મુજબ

પૌવા ના તડકા માટેની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી કાચી વરિયાળી
  • ¼ ચમચી હિંગ
  • 1-2 લીલા મરચા સુધારેલા

 મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી જીરું
  • 1 ચમચી આખા ધાણા
  • 1 તજ નો ટુકડો
  • 2 ચમચી કાચી વરિયાળી 2
  • ¼ ચમચી મરી
  • 6-7 લવિંગ
  • 2-3 તમાલપત્ર
  • ચમચી જાયફળ
  • ¼ ચમચી સૂંઠ પાઉડર
  • 2 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી મીઠું
  • ½ ચમચી હળદર
  • ચમચી હિંગ
  • 1 ચમચી ખાંડ

Instructions

ઇન્દોરી પૌવા બનાવવાની રીત | Indori poha banavani rit recipe

  • ઇન્દોરી પૌવા  બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈ માંજીરું, આખા ધાણા, લવિંગ, મરી, તજ નો ટુકડો, તમાલ પત્ર,કાચી વરિયાળી નાખી ધીમા તાપે શેકી લ્યો મસાલા બરોબર શેકાઈ જાય એમાંથીસુંગધ આવવા લાગે એટલે બીજા વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં જાયફળ પાઉડર નાખી મિક્સ કરી મસાલા ને ઠંડા થવા દયો.
  • મસાલા બિલકુલ ઠંડા થાય એટલે એને મિક્સર જાર માં નાખી સાથે લાલ મરચાનો પાઉડર, આમચૂર પાઉડર, સૂંઠ પાઉડર, સંચળ, કાશ્મીરી લાલમરચાનો પાઉડર, મીઠું, હળદર, ખાંડ, હિંગ નાખી ને પીસી લ્યો અને મસાલો તૈયાર છે.
  • પૌવા ને સાફ કરી ને ચારણી માં લ્યો ત્યાર બાદ એને પાણી ભરેલા મોટા વાસણમાં  હલકા હાથે  ફેરવીને પૌવા ને બરોબર ધોઇ લ્યો. પૌવા બરોબર ધોવાઈ જાય એટલે ચારણીને બીજા વાસણ પર મૂકી વધારાનું પાણી નીતરવા દસ પંદર મિનિટ એક બાજુ મૂકો.
  • પંદર મિનિટ પછી પૌવા ને ચમચા વડે હલાવી લ્યો અને પૌવને છૂટા કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, ખાંડ, હળદર અને લીંબુ નો રસ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર વઘરીયા માં તેલ ગરમ કરી લ્યો  તેલ ગરમ થાય એટલે એમાં રાઈ,જીરું, કાચી વરિયાળી નાખી તતડાવી લ્યો ત્યાર બાદએમાં હિંગ લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો  અને તૈયાર વઘાર ને પૌવા પર નાખી હલકા હાથે મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક મોટી તપેલી માં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ કરો એના પર પૌવા વાળી ચારણી મૂકો અને ઢાંકી ને દસ  મિનિટ બાફી લ્યો. દસ મિનિટ પછી ગેસ બંધ કરી નાખો અને પૌવા ને ગરમ ગરમ સર્વ કરો.
  • તૈયાર પૌવા ને પ્લેટ માં લ્યો એના પર તૈયાર કરેલ મસાલો છાંટો દાડમ ના દાણા , રતલામી સેવ, બૂંદી, ઝીણી સુધારેલી ડુંગળી  છાંટી મજા લ્યો ઇન્દોરી પૌવા.

Indori poha recipe notes

  • અહી તમે પૌવા ને બાફી ને પછી પણ વઘારી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં નો ચેવડો બનાવવાની રીત | ghau no chevdo banavani rit

ડુંગળી ના સમોસા બનાવવાની રીત | dungri na samosa banavani rit | dungri na samosa recipe gujarati

દુધી ની વડી બનાવવાની રીત | dudhi ni vadi banavani rit | dudhi vadi recipe in gujarati

મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi | megi banavani rit | masala maggi recipe in gujarati

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit

રસમલાઈ મુસ બનાવવાની રીત | Rasmalai Mousse banavani rit

આપણે રસમલાઈ મુસ બનાવવાની રીત – Rasmalai Mousse banavani rit શીખીશું. અત્યાર સુંધી આપણે રસમલાઈ અલગ અલગ ફ્લેવર્સ ની બનાવીને તો ઘણી વખત મજા લીધી હસે , If you like the recipe do subscribe Rita Arora Recipes  YouTube channel on YouTube , પણ આજ આપણે રસમલાઈ ને એક નવી રીતે મૂસ બનાવી ને મજા લેશું જે ખૂબ ઓછા સમય માં ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને નાના મોટા દરેક ને પસંદ આવશે. જેને તમે ઘર ની નાની મોટી પાર્ટી માં અથવા ગરમી માં રાત્રે ઘરના સભ્યો સાથે મજા લઇ શકો છો. તો ચાલો Rasmalai Mousse recipe In gujarati શીખીએ.

રસમલાઈ મુસ બનાવવા જરૂરી સામગ્રી

  • ફૂલ ક્રીમ દૂધ 2 કપ
  • કેસરના તાંતણા 10-15
  • મિલ્ક પાઉડર 2 ચમચી
  • ઝીણા સુધારેલ બદામ 1 ચમચી
  • ઝીણા સુધારેલ પિસ્તા 1 ચમચી
  • ખાંડ 3 ચમચી
  • વ્હીપક્રીમ ¾ કપ
  • રસમલાઈ એસેન્સ 1-2 ટીપાં
  • ઓરેન્જ ફૂડ કલર 1-2 ટીપાં
  • બ્રેડ જરૂર મુજબ
  • કેવડા જલ 2-3 ટીપાં
  • બદામ પિસ્તા ની કતરણ જરૂર મુજબ

રસમલાઈ મુસ બનાવવાની રીત

રસમલાઈ મુસ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તરિય વાળી કડાઈ મૂકો એમાં ફૂલ ક્રીમ દૂધ , મિલ્ક પાઉડર, બદામની કતરણ , પિસ્તાની કતરણ અને કેસર ના તાંતણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી દસ પંદર મિનિટ હલાવતા રહો. દૂધ થોડું ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી લ્યો અને ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી એક બાજુ ઠંડુ થવા મૂકો. અને ઠંડુ થાય એટલે એમાં કેવડા જલ નાખો અને ફ્રીઝ માં ઠંડુ થવા દયો.

હવે એક વાસણમાં ઠંડી વ્હિપક્રીમ લ્યો ત્યાર બાદ એને વ્હિપસર વડે અથવા બિટર વડે બીટ કરી લ્યો અથવા હાથે થી બરોબર ફેટી ને ઘટ્ટ કરી લ્યો બરોબર ફેટી લીધા બાદ એમાં રસમલાઈ એસેન્સ અથવા વેનીલા એસેન્સ નાખો અને ઓરેન્જ ફૂડ કલર નાખી ફરી બરોબર મિક્સ કરી લ્યો. અને ફ્રીઝ માં મૂકો.

હવે બ્રેડ ની સ્લાઈસ માંથી જે સાઇઝ ના મુસ બનાવવાના હોય એ સાઇઝ કે આકારના કટકા કરી લ્યો.

હવે જેમાં મુસ બનાવવાના હોય એ ગ્લાસ લ્યો એમાં પહેલા બ્રેડ ની સ્લાઈસ મૂકો એના પર તૈયાર કરેલ ઠંડુ દૂધ બે ત્રણ ચમચી નાખો એના પર તૈયાર કરેલ ક્રીમ નાખો ફ્રી ઉપર બ્રેડ ની  સ્લાઈસ મૂકી ફરી ઠંડુ દૂધ નાખો અને ફરી ક્રીમ નાખી (આમ બે ત્રણ બ્રેડ ની સ્લાઈસ મૂકતા જય લેયર બનાવી લ્યો )ઉપર બદામ પિસ્તાની કતરણ થી ગાર્નિશ કરો.

આમ બધા જ સર્વિંગ ગ્લાસ તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દયો અને જ્યારે પણ ઠંડુ ખાવા ની ઈચ્છા થાય ત્યારે મજા લ્યો રસમલાઈ મુસ.

Rasmalai Mousse recipe notes

  • આ રસમલાઈ મુસ ને તમે એક વખત બનાવીને એક બે દિવસ મજા લઇ શકો છો.
  • બ્રેડ ની સ્લાઈસ ને ઘી માં થોડી શેકી ને પણ વાપરી શકો છો.
  • વ્હીપ ક્રીમ ની જગ્યાએ તમે આઈસક્રીમ ને ફેટી ને પણ વાપરી શકો છો.

Rasmalai Mousse banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Rita Arora Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rita Arora Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Rasmalai Mousse recipe In gujarati

રસમલાઈ મુસ - Rasmalai Mousse - રસમલાઈ મુસ બનાવવાની રીત - Rasmalai Mousse banavani rit - Rasmalai Mousse recipe In gujarati

રસમલાઈ મુસ બનાવવાની રીત | Rasmalai Mousse banavani rit

 આપણે રસમલાઈ મુસ બનાવવાની રીત – Rasmalai Mousse banavani rit શીખીશું. અત્યાર સુંધી આપણે રસમલાઈ અલગ અલગ ફ્લેવર્સ ની બનાવીને તો ઘણી વખત મજા લીધીહસે , પણ આજ આપણે રસમલાઈ ને એક નવી રીતે મૂસબનાવી ને મજા લેશું જે ખૂબ ઓછા સમય માં ખૂબ ઝડપથી તૈયાર થઈ જાય છે અને નાના મોટા દરેકને પસંદ આવશે. જેને તમે ઘર ની નાની મોટી પાર્ટી માં અથવા ગરમીમાં રાત્રે ઘરના સભ્યો સાથે મજા લઇ શકો છો. તો ચાલો Rasmalai Mousse recipe In gujarati શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 વ્હિસ્પર / બીટર

Ingredients

રસમલાઈ મુસ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ફૂલ ક્રીમ દૂધ
  • 10-15 કેસરના તાંતણા
  • 2 ચમચી મિલ્ક પાઉડર
  • 1 ચમચી ઝીણા સુધારેલ બદામ
  • 1 ચમચી ઝીણા સુધારેલ પિસ્તા
  • 3 ચમચી ખાંડ
  • ¾ કપ વ્હીપક્રીમ
  • 1-2 ટીપાં રસ મલાઈ એસેન્સ
  • 1-2 ટીપાં ઓરેન્જફૂડ કલર
  • બ્રેડ જરૂર મુજબ
  • 2-3 કેવડા જલ 2-3 ટીપાં
  • બદામ પિસ્તા ની કતરણ જરૂર મુજબ

Instructions

રસમલાઈ મુસ બનાવવાની રીત

  • રસમલાઈ મુસ બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તરિય વાળી કડાઈ મૂકો એમાં ફૂલ ક્રીમ દૂધ , મિલ્ક પાઉડર, બદામની કતરણ , પિસ્તાની કતરણ અને કેસર ના તાંતણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ ગેસ ચાલુ કરી દસ પંદર મિનિટ હલાવતા રહો. દૂધ થોડું ઘટ્ટ થાય એટલે એમાં ખાંડ નાંખી મિક્સ કરી લ્યો અને ઉકળવા લાગે એટલેગેસ બંધ કરી એક બાજુ ઠંડુ થવા મૂકો. અને ઠંડુ થાય એટલે એમાં કેવડાજલ નાખો અને ફ્રીઝ માં ઠંડુ થવા દયો.
  • હવે એક વાસણમાં ઠંડી વ્હિપક્રીમ લ્યો ત્યાર બાદ એને વ્હિપસર વડે અથવા બિટર વડે બીટ કરીલ્યો અથવા હાથે થી બરોબર ફેટી ને ઘટ્ટ કરી લ્યો બરોબર ફેટી લીધા બાદ એમાં રસમલાઈ એસેન્સ અથવા વેનીલા એસેન્સ નાખો અને ઓરેન્જ ફૂડ કલર નાખી ફરી બરોબર મિક્સ કરી લ્યો. અને ફ્રીઝ માં મૂકો.
  • હવે બ્રેડ ની સ્લાઈસ માંથી જે સાઇઝ ના મુસ બનાવવાના હોય એ સાઇઝ કે આકારના કટકા કરી લ્યો.
  • જેમાં મુસ બનાવવાના હોય એ ગ્લાસ લ્યો એમાં પહેલા બ્રેડ ની સ્લાઈસ મૂકો એના પર તૈયારકરેલ ઠંડુ દૂધ બે ત્રણ ચમચી નાખો એના પર તૈયાર કરેલ ક્રીમ નાખો ફ્રી ઉપર બ્રેડ ની  સ્લાઈસ મૂકી ફરી ઠંડુ દૂધ નાખો અને ફરી ક્રીમ નાખી (આમબે ત્રણ બ્રેડ ની સ્લાઈસ મૂકતા જય લેયર બનાવી લ્યો )ઉપર બદામ પિસ્તાની કતરણ થી ગાર્નિશ કરો.
  • આમ બધાજ સર્વિંગ ગ્લાસ તૈયાર કરી ફ્રીઝ માં મૂકી દયો અને જ્યારે પણ ઠંડુ ખાવા ની ઈચ્છા થાયત્યારે મજા લ્યો રસમલાઈ મુસ.

Rasmalai Mousse recipe notes

  • આ રસમલાઈ મુસ ને તમે એક વખત બનાવીને એક બે દિવસ મજા લઇ શકો છો.
  • બ્રેડ ની સ્લાઈસ ને ઘી માં થોડી શેકી ને પણ વાપરી શકો છો.
  • વ્હીપ ક્રીમ ની જગ્યાએ તમે આઈસક્રીમ ને ફેટી ને પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

બક્લાવા બનાવવાની રીત | baklava banavani rit | baklava recipe in gujarati

ઠંડાઈ ચોકલેટ બનાવવાની રીત | Thandai chocolate banavani rit

આમળા નો મુરબ્બો બનાવવાની રીત | amla no murabbo banavani rit | amla no murabbo recipe in gujarati

ઓરીયો બિસ્કીટ ની કેક બનાવવાની રીત | oreo biscuit cake banavani rit | oreo biscuit cake recipe in gujarati

કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત | kachi keri ni kulfi banavani rit | kachi keri ni kulfi recipe in gujarati

બક્લાવા બનાવવાની રીત | baklava banavani rit | baklava recipe in gujarati

મિત્રો આજે આપણે બક્લાવા બનાવવાની રીત – baklava banavani rit શીખીશું. બક્લાવા એક તુર્કી સ્વીટ ડેઝર્ટ છે, If you like the recipe do subscribe Masala Kitchen  YouTube channel on YouTube , જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે અત્યાર સુંધી તમે બજાર માંથી તૈયાર લઈ આવી ને મજા લીધી હસે પણ ઘરે થોડી વધારે મહેનત કરી તમારી પસંદ મુજબના ડ્રાય ફ્રુટ સાથે તૈયાર કરી શકો છો. આમ તો આ સ્વીટ બનાવવાની ખૂબ સરળ છે પણ એમાં મહેનત થોડી વધારે છે તો ચાલો આજે થોડી વધારે મહેનત કરી ઘરે baklava recipe in gujarati શીખીએ.

બક્લાવા માટેની સીટ બનાવવા માટેની સામગ્રી

  • મેંદા નો લોટ 3 કપ
  • બેકિંગ પાઉડર 2 ½ ચમચી
  • દૂધ ½ કપ
  • તેલ ¼ કપ
  • પાણી ½ કપ
  • મીઠું 3-4  ચપટી
  • મેંદાનો લોટ ½ કપ
  • કોર્ન ફ્લોર ½ કપ

ખાંડ ની ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • ખાંડ 1 કપ
  • પાણી ¾ કપ
  • લીંબુનો રસ
  • ઓરેન્જ કેન્ડી

સ્ટફિંગ માટેની સામગ્રી

  • કાજુ, બદામ, પિસ્તા, અખરોટ ને  અધ કચરા પીસેલા ડ્રાય ફ્રુટ 1 કપ
  • માખણ ½ કપ

બક્લાવા બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં તેલ, બેકિંગ પાઉડર, મીઠું, દૂધ અને પાણી નાખી ને નરમ લોટ બાંધો. બાંધેલા લોટ ને થોડી વાર મસળી લ્યો ત્યાર બાદ એક વાસણમાં મૂકી ઢાંકી અડધા થી એક કલાક માટે એક બાજુ મૂકો.

બીજા વાસણમાં મેંદા નો લોટ અડધો કપ અને કોર્ન ફ્લોર અડધો કપ ચાળી મિક્સ કરી એક બાજુ મૂકો.

હવે કાજુ, બદામ, પિસ્તા, અખરોટ ને ઝીણા ઝીણા સુધારી લ્યો અથવા મિક્સર જાર માં નાખી પ્લસ મોડ માં અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો.

હવે બાંધેલા લોટને અડધો કલાક પછી ફરી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી એક સરખા બાર થી પંદર લુવા બનાવી લ્યો ત્યાર બાદ કોર્ન ફ્લોર અને મેંદા વાળો કોરો લોટ લઈ એક એક લુવા ને મોટી મોટી પૂરી જેમ વણી વણી એક બાજુ મૂકો આમ છા સાત પૂરી વણાઈ જાય એટલે એક પૂરી લ્યો એના પર તેલ લગાવી લ્યો એના પર કોરો લોટ છાંટો અને બીજી પૂરી એના પર મૂકો.

આમ એક ઉપર એક પૂરી પર તેલ અને કોરા લોટ છાંટો અને એક સાથે કરી લ્યો ત્યાર બાદ કોરા લોટ ની મદદ થી બધી પૂરીને એક સાથે સાવ પાતળી વણી લ્યો આમ બને બાજુ થી હલકા હાથે પૂરી ને એક બીજા થી અલગ કરી લ્યો અને વચ્ચે કોરો લોટ છાંટો આમ એક સાથે કરેલ પૂરીને અલગ કરી વચ્ચે કોરો લોટ છાંટી ને પાતળી વણી લ્યો. અને સીટ બનાવી લ્યોજેમાં બનાવવાના હો એ આકાર ની કાપી લ્યો. આમ બધા લોટ ને કોરા લોટ વડે વણી પાતળી સાઈટ બનાવી લ્યો.

હવે જેમાં બનાવવાની હોય એને તેલ થી ગ્રીસ કરી કોરો લોટ છાંટી લ્યો અને એમાં હવે તૈયાર કરેલ સીટ મૂકો અને એના પર તેલ વાળો બ્રસ લગાવી કોરો લોટ છાંટી લ્યો એના પર બીજી સીટ મૂકો એના પર ડ્રાય ફ્રુટ પાઉડર છાંટો એના પર ફરી તૈયાર કરેલ સીટ મૂકો આમ એક ઉપર તેલ કોરો લોટ છાંટો એક ઉપર ડ્રાય ફ્રુટ પાઉડર છાંટો અને છેલ્લે સીટ મૂકો અને ત્યાર બાદ ધાર વાળા ચાકુ કે ક્ટર થી ચોરસ કે ડાઈમન્ડ આકાર માં નીચે સુધી કટ થાય એમ કાપા પાડી લ્યો.

હવે એના પર પિગડાવેલ ઘી કે માખણ આખા પર એક સરખું ચમચા થી નાખો અને 180 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં 30 મિનિટ અથવા કુકર માં મિડીયમ તાપે 30-40 મિનિટ બેક કરવા મૂકો. બક્લાવા બેક થાય ત્યાં સુંધી એની ચાસણી બનાવી લઈએ.

હવે ગેસ પર એક તપેલી માં ખાંડ લ્યો એમાં પાણી અને લીંબુનો રસ અને ઓરેન્જ કેન્ડી / ઓરેન્જ એસેન્સ નાખી મિક્સ કરી ગેસ પર મૂકો અને ચાસણી ને હલાવતા રહો અને ચાસણી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી એક બાજુ મૂકો

હવે બક્લાવા બરોબર બેક થઈ જાય એટલે વાસણને બહાર કાઢી એના પર પિગડેલું માખણ કે ઘી લગાવી લ્યો અને થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ ચાસણી નાખો અને ઉપર થી પિસ્તા ની કતરણ અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી દયો. દસ મિનિટ પછી કાપા માં ફરીથી કાપા કરી ને સર્વ કરો બક્લાવા.

baklava recipe notes

  • અહી તમે બજાર માંથી તૈયાર સીટ લઈ ને પણ વાપરી શકો છો.
  • ડ્રાય ફ્રુટ તમને જે પસંદ હોય એ નાખી શકો છો
  • તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો.

baklava banavani rit | recipe video

Video Credit : Youtube/ Masala Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Masala Kitchen  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

baklava recipe in gujarati

બક્લાવા - બક્લાવા બનાવવાની રીત - baklava banavani rit - baklava recipe in gujarati

બક્લાવા | બક્લાવા બનાવવાની રીત | baklava banavani rit | baklava recipe in gujarati

મિત્રો આજે આપણે બક્લાવા બનાવવાની રીત- baklava banavani rit શીખીશું. બક્લાવા એક તુર્કી સ્વીટ ડેઝર્ટ છે,જે ખાવામાં ખૂબ ટેસ્ટી લાગેછે અત્યાર સુંધી તમે બજાર માંથી તૈયાર લઈ આવી ને મજા લીધી હસે પણ ઘરે થોડી વધારે મહેનતકરી તમારી પસંદ મુજબના ડ્રાય ફ્રુટ સાથે તૈયાર કરી શકો છો. આમ તો આ સ્વીટ બનાવવાની ખૂબ સરળ છે પણ એમાં મહેનત થોડી વધારે છે તો ચાલો આજે થોડી વધારે મહેનત કરી ઘરે baklava recipe in gujarati શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Total Time: 1 hour
Servings: 25 કટકા

Equipment

  • 1 બેકિંગ ટ્રે
  • 1 કુકર / ઓવેન
  • 1 મિક્સર

Ingredients

બક્લાવા માટેની સીટ બનાવવા માટેની સામગ્રી

  • 3 કપ મેંદાનો લોટ
  • 2 ½ ચમચી બેકિંગ પાઉડર
  • ½ કપ દૂધ
  • ¼ કપ તેલ
  • ½ કપ પાણી
  • 3-4  ચપટી મીઠું
  • ½ કપ મેંદાનોલોટ
  • ½ કપ કોર્નફ્લોર

ખાંડની ચાસણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ ખાંડ
  • ¾ કપ પાણી
  • લીંબુનો રસ
  • ઓરેન્જ કેન્ડી

સ્ટફિંગ માટેની સામગ્રી

  • 1 કપ કાજુ, બદામ, પિસ્તા, અખરોટ ને  અધ કચરા પીસેલા ડ્રાય ફ્રુટ
  • ½ કપ માખણ

Instructions

બક્લાવા બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં મેંદા ના લોટ ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં તેલ, બેકિંગ પાઉડર, મીઠું, દૂધ અને પાણી નાખી ને નરમ લોટ બાંધો. બાંધેલા લોટ ને થોડી વાર મસળી લ્યો ત્યાર બાદ એક વાસણમાં મૂકી ઢાંકી અડધા થીએક કલાક માટે એક બાજુ મૂકો.
  • બીજા વાસણમાં મેંદા નો લોટ અડધો કપ અને કોર્ન ફ્લોર અડધો કપ ચાળી મિક્સ કરી એક બાજુ મૂકો.
  • હવે કાજુ, બદામ, પિસ્તા, અખરોટ ને ઝીણા ઝીણા સુધારી લ્યો અથવા મિક્સરજાર માં નાખી પ્લસ મોડ માં અધ કચરા પીસી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે બાંધેલા લોટને અડધો કલાક પછી ફરી બરોબર મસળી લ્યો ત્યાર બાદ એમાંથી એક સરખા બાર થીપંદર લુવા બનાવી લ્યો ત્યાર બાદ કોર્ન ફ્લોર અને મેંદા વાળો કોરો લોટ લઈ એક એક લુવાને મોટી મોટી પૂરી જેમ વણી વણી એક બાજુ મૂકો આમ છા સાત પૂરી વણાઈ જાય એટલે એક પૂરીલ્યો એના પર તેલ લગાવી લ્યો એના પર કોરો લોટ છાંટો અને બીજી પૂરી એના પર મૂકો.
  • આમ એકઉપર એક પૂરી પર તેલ અને કોરા લોટ છાંટો અને એક સાથે કરી લ્યો ત્યાર બાદ કોરા લોટ નીમદદ થી બધી પૂરીને એક સાથે સાવ પાતળી વણી લ્યો આમ બને બાજુ થી હલકા હાથે પૂરી ને એકબીજા થી અલગ કરી લ્યો અને વચ્ચે કોરો લોટ છાંટો આમ એક સાથે કરેલ પૂરીને અલગ કરી વચ્ચેકોરો લોટ છાંટી ને પાતળી વણી લ્યો. અને સીટ બનાવી લ્યોજેમાં બનાવવાના હો એ આકાર ની કાપી લ્યો. આમ બધા લોટ ને કોરા લોટ વડે વણી પાતળી સાઈટ બનાવી લ્યો.
  • હવે જેમાં બનાવવાની હોય એને તેલ થી ગ્રીસ કરી કોરો લોટ છાંટી લ્યો અને એમાં હવે તૈયાર કરેલસીટ મૂકો અને એના પર તેલ વાળો બ્રસ લગાવી કોરો લોટ છાંટી લ્યો એના પર બીજી સીટ મૂકોએના પર ડ્રાય ફ્રુટ પાઉડર છાંટો એના પર ફરી તૈયાર કરેલ સીટ મૂકો આમ એક ઉપર તેલ કોરોલોટ છાંટો એક ઉપર ડ્રાય ફ્રુટ પાઉડર છાંટો અને છેલ્લે સીટ મૂકો અને ત્યાર બાદ ધાર વાળાચાકુ કે ક્ટર થી ચોરસ કે ડાઈમન્ડ આકાર માં નીચે સુધી કટ થાય એમ કાપા પાડી લ્યો.
  • હવે એના પર પિગડાવેલ ઘી કે માખણ આખા પર એક સરખું ચમચા થી નાખો અને 180 ડિગ્રી પ્રિ હિટ ઓવેન માં 30 મિનિટ અથવા કુકર માં મિડીયમ તાપે 30-40 મિનિટબેક કરવા મૂકો. બક્લાવા બેક થાય ત્યાં સુંધી એની ચાસણી બનાવી લઈએ.
  • હવે ગેસ પર એક તપેલી માં ખાંડ લ્યો એમાં પાણી અને લીંબુનો રસ અને ઓરેન્જ કેન્ડી / ઓરેન્જ એસેન્સ નાખી મિક્સકરી ગેસ પર મૂકો અને ચાસણી ને હલાવતા રહો અને ચાસણી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી એક બાજુમૂકો
  • હવે બક્લાવા બરોબર બેક થઈ જાય એટલે વાસણને બહાર કાઢી એના પર પિગડેલું માખણ કે ઘી લગાવીલ્યો અને થોડા ઠંડા થવા દયો ત્યાર બાદ એના પર તૈયાર કરેલ ચાસણી નાખો અને ઉપર થી પિસ્તાની કતરણ અને ડ્રાય ફ્રુટ ની કતરણ નાખી દયો. દસ મિનિટ પછી કાપા માં ફરીથી કાપા કરી ને સર્વ કરો બક્લાવા.

baklava recipe notes

  • અહી તમે બજાર માંથી તૈયાર સીટ લઈ ને પણ વાપરી શકો છો.
  • ડ્રાયફ્રુટ તમને જે પસંદ હોય એ નાખી શકો છો
  • તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

આંબા નો આઈસ્ક્રીમ | મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | mango ice cream banavani rit

શ્રીખંડ બનાવવાની રીત | શ્રીખંડ બનાવવાની રેસીપી | શીખંડ બનાવવાની રીત | shrikhand banavani rit | shrikhand recipe in gujarati

કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત | kachi keri ni kulfi banavani rit | kachi keri ni kulfi recipe in gujarati

અંગુરી રબડી બનાવવાની રીત | અંગુર રબડી બનાવવાની રીત | angoor rabdi recipe in gujarati | angoor rabdi banavani rit | angoori rabdi recipe in gujarati | angoori rabdi banavani rit

દુધી નો જ્યુસ બનાવવાની રીત | dudhi no juice banavani rit

મિત્રો આજે આપણે દુધી નો જ્યુસ બનાવવાની રીત – dudhi no juice banavani rit શીખીશું. દૂધીનો જ્યૂસ સવાર સવારમાં નરણે કોઠે પીવાથી શરીર માટે ખૂબ ગુણકારી હોય છે, If you like the recipe do subscribe  Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube , દૂધી નો જ્યુસ ટેસ્ટી અને હેલ્થી સાથે શરીર ને ડીટોક્સ કરવાનું તથા ફેટિટીસ્યું ઘટાડવામાં મદદ કરે છે. જેથી બને ત્યાં સુંધી સવાર સવાર માં બનાવી ને સ્વાસ્થ્ય ને હેલ્થી કરીએ તો ચાલો દૂધીનો જ્યુસ – dudhi juice recipe in gujarati શીખીએ.

દુધી નો જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી

  • જીરું 2 ચમચી
  • દૂધી ના કટકા 2 કપ
  • આદુનો ટુકડો 2 ઇંચ
  • લીંબુ નો જ્યુસ 1 ચમચી
  • ફુદીના ના પાંદ 10-15
  • તુલસી ના પાંદ 6-7
  • મરી પાઉડર ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ

દુધી નો જ્યુસ બનાવવાની રીત

દૂધી નો જ્યુસ બનાવવા સૌપ્રથમ કાચી હોય અને કડવી ના હોય એવી દૂધી લ્યો. દૂધી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને સાફ કરી ફરીથી ધોઇ લ્યો. ત્યાર બાદ એના નાના નાના કટકા કરી લ્યો. ત્યાર બાદ ફુદીના ના પાંદ અને તુલસી ના પાંદ ને ધોઇ સાફ કરી લ્યો. અને આદુ ને છોલી સાફ કરી ઝીણા કટકા કરી લ્યો.

હવે મિક્સર જારમાં સુધારેલ દૂધી નાખો સાથે જીરું, આદુના કટકા, લીંબુનો રસ, ફુદીના ના પાંદ, તુલસી ના પાંદ, મરી પાઉડર નાખો સાથે બે કપ પાણી નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.

દૂધી બરોબર રીતે પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસમાં નાખી સવાર ના નરણે કોઠે પીવો દૂધીનો જ્યૂસ.

dudhi juice recipe notes

  • જો બીપી લો થતી હોય તો એમાં સ્વાદ મુજબ સંચળ કે મીઠું નાંખી શકો છો.

dudhi no juice banavani rit | દૂધીનો જ્યુસ બનાવવાની રીત

Video Credit : Youtube/ Sanjeev Kapoor Khazana

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dudhi juice recipe in gujarati

દૂધીનો જ્યુસ - દુધી નો જ્યુસ બનાવવાની રીત - dudhi no juice banavani rit - dudhi no juice recipe in gujarati

દૂધીનો જ્યુસ | દુધી નો જ્યુસ બનાવવાની રીત | dudhi no juice banavani rit

મિત્રો આજે આપણે દુધી નો જ્યુસ બનાવવાની રીત – dudhi no juice banavani rit શીખીશું. દૂધીનો જ્યૂસ સવાર સવારમાંનરણે કોઠે પીવાથી શરીર માટે ખૂબ ગુણકારી હોય છે, દૂધી નો જ્યુસ ટેસ્ટી અને હેલ્થી સાથે શરીરને ડીટોક્સ કરવાનું તથા ફેટિટીસ્યું ઘટાડવામાં મદદ કરે છે. જેથી બને ત્યાં સુંધી સવારસવાર માં બનાવી ને સ્વાસ્થ્ય ને હેલ્થી કરીએ તો ચાલો દૂધીનો જ્યુસ – dudhijuice recipe in gujarati શીખીએ.
4.20 from 5 votes
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 મિક્સર

Ingredients

દુધી નો જ્યુસ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 ચમચી જીરું
  • 2 કપ દૂધી ના કટકા
  • 2 ઇંચ આદુનો ટુકડો
  • 1 ચમચી લીંબુ નો જ્યુસ
  • 10-15 ફુદીના ના પાંદ
  • 6-7 તુલસી ના પાંદ
  • ¼ ચમચી મરી પાઉડર
  • પાણી જરૂર મુજબ

Instructions

દુધી નો જ્યુસ બનાવવાની રીત | dudhi no juice banavani rit

  • દૂધી નો જ્યુસ બનાવવા સૌપ્રથમ કાચી હોય અને કડવી ના હોય એવી દૂધી લ્યો. દૂધી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને સાફ કરી ફરીથી ધોઇ લ્યો. ત્યાર બાદએના નાના નાના કટકા કરી લ્યો. ત્યાર બાદ ફુદીના ના પાંદ અને તુલસીના પાંદ ને ધોઇ સાફ કરી લ્યો. અને આદુ ને છોલી સાફ કરી ઝીણા કટકા કરી લ્યો.
  • હવે મિક્સર જારમાં સુધારેલ દૂધી નાખો સાથે જીરું, આદુના કટકા, લીંબુનો રસ, ફુદીનાના પાંદ, તુલસી ના પાંદ, મરી પાઉડર નાખોસાથે બે કપ પાણી નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો.
  • દૂધી બરોબર રીતે પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસમાં નાખી સવાર ના નરણે કોઠે પીવો દૂધીનો જ્યૂસ.

dudhi juice recipe notes

  • જો બીપી લો થતી હોય તો એમાં સ્વાદ મુજબ સંચળ કે મીઠું નાંખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

તરબૂચ નો જ્યુસ | tarbuch nu juice gujarati

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe

સતુ નો શરબત બનાવવાની સરળ રીત | Sattu sharbat recipe in Gujarati

આંબા નો આઈસ્ક્રીમ | મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | mango ice cream banavani rit

મિત્રો આજે આપણે આંબા નો આઈસ્ક્રીમ બનાવવાની રીત – મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Chef Neha Deepak Shah YouTube channel on YouTube , આજ ની આ આઈસક્રીમ બનાવવા માટે તમારે કોઈ પ્રકારની જંજટ નથી કે નથી કોઈ એવી સામગ્રી વાપરી કે જે તમને બજાર માં ગોતવી પડે ઘર માં રહેલી અને સરળ રીતે મળે એવી સામગ્રીથી એકદમ ટેસ્ટી આઈસક્રીમ આજ આપણે ઘરે બનાવતા શીખીશું તો ચાલો mango ice cream banavani rit શીખીએ.

આંબા નો આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • મિલ્ક પાઉડર 1 કપ
  • ખાંડ ½ કપ
  • ફૂલ ક્રીમ દૂધ 1 કપ
  • ફ્રેશ ક્રીમ 1 કપ
  • આંબા ના કટકા 1 ½ કપ

આંબા નો આઈસ્ક્રીમ બનાવવાની રીત

મેંગો આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી રૂમ તાપમાન માં આવે પછી ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો. ત્યાર બાદઆંબા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના ઝીણા ઝીણા સુધારીને કટકા કરી લ્યો અને સુધારેલ કટકા માંથી અડધો કપ આંબા ના કટકા કાઢી ને ફ્રીઝ માં મૂકો.

હવે મિક્સર જાર ઠંડુ કરેલ દૂધ, ખાંડ, મિલ્ક પાઉડર, ક્રીમ અને આંબા ના કટકા નાખી ને મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી સ્મુથ પીસી લ્યો હવે પીસેલા પલ્પ જે ડબ્બામાં જમાવવાની હોય એ ડબ્બા માં નાખી દયો અને ઉપર થી પ્લાસ્ટિક રેપ થી પેક કરી લ્યો અથવા એર ટાઈટ ડબ્બામાં ભરી ને પાંચ સાત કલાક ફ્રીઝર માં મૂકી દયો.

સાત કલાક પછી આઈસક્રીમ ને મિક્સર જારમાં કાઢી લ્યો અને જાર નુ ઢાંકણ બંધ કરી એક વખત મિક્સર ફેરવી આઈસક્રીમ સ્મુથ કરી લ્યો હવે ફરી પીસેલી આઈસક્રીમ ને ડબ્બામાં નાખો,

ત્યાર બાદ એમાં સુધારી ને રાખેલ આંબા ન ઝીણા કટકા નાખી હલકા હાથે મિક્સ કરી ફરી ઢાંકણ અથવા પ્લાસ્ટિક રેપ થી બરોબર રેપ કરી ત્રણ ચાર કલાક ફ્રીઝ માં સેટ કરો અને આઈસક્રીમ સેટ થઇ જાય એટલે મજા લ્યો મેંગો આઈસક્રીમ.

Aamba ni ice-cream recipe notes

  • અહીં જો તમે ખાંડ ની જગ્યાએ કન્ડ્સ મિલ્ક પણ નાખી શકો છો.
  • આઈસક્રીમ ને વધારે ક્રીમી કરવા માટે કાજુ ને પલાળી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી સુમથ પીસી નાખી આઈસક્રીમ માં નાખી શકો છો.

મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Chef Neha Deepak Shah

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Chef Neha Deepak Shah ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mango ice cream banavani rit

આંબા નો આઈસ્ક્રીમ - આંબા નો આઈસ્ક્રીમ બનાવવાની રીત - મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત - mango ice cream banavani rit

આંબા નો આઈસ્ક્રીમ | મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત | mango ice cream banavani rit

મિત્રો આજે આપણે આંબા નો આઈસ્ક્રીમ બનાવવાની રીત – મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત શીખીશું, આજ નીઆ આઈસક્રીમ બનાવવા માટે તમારે કોઈ પ્રકારની જંજટ નથી કે નથી કોઈ એવી સામગ્રી વાપરીકે જે તમને બજાર માં ગોતવી પડે ઘર માં રહેલી અને સરળ રીતે મળે એવી સામગ્રીથી એકદમ ટેસ્ટીઆઈસક્રીમ આજ આપણે ઘરે બનાવતા શીખીશું તો ચાલો mango ice cream banavani rit શીખીએ.
5 from 1 vote
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર
  • અરે ટાઈટ ડબ્બા
  • 1 પ્લાસ્ટિક રેપ

Ingredients

આંબા નો આઈસ્ક્રીમ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ મિલ્ક પાઉડર
  • ½ કપ ખાંડ
  • 1 કપ ફૂલ ક્રીમ દૂધ
  • 1 કપ ફ્રેશ ક્રીમ
  • કપ આંબા ના કટકા

Instructions

આંબા નો આઈસ્ક્રીમ | મેંગો આઈસ્ક્રીમ બનાવવાની રીત

  • મેંગો આઈસક્રીમ બનાવવા સૌપ્રથમ ફૂલ ક્રીમ દૂધ ને ગરમ કરી રૂમ તાપમાન માં આવે પછી ફ્રીઝ માં મૂકી ઠંડુ કરી લ્યો. ત્યાર બાદઆંબા ને છોલી ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના ઝીણા ઝીણા સુધારીને કટકાકરી લ્યો અને સુધારેલ કટકા માંથી અડધો કપ આંબા ના કટકા કાઢી ને ફ્રીઝ માં મૂકો.
  • હવે મિક્સર જાર ઠંડુ કરેલ દૂધ, ખાંડ, મિલ્ક પાઉડર, ક્રીમ અને આંબાના કટકા નાખી ને મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી સ્મુથ પીસી લ્યો હવે પીસેલા પલ્પ જેડબ્બામાં જમાવવાની હોય એ ડબ્બા માં નાખી દયો અને ઉપર થી પ્લાસ્ટિક રેપ થી પેક કરી લ્યોઅથવા એર ટાઈટ ડબ્બામાં ભરી ને પાંચ સાત કલાક ફ્રીઝર માં મૂકી દયો.
  • સાત કલાક પછી આઈસક્રીમ ને મિક્સર જારમાં કાઢી લ્યો અને જાર નુ ઢાંકણ બંધ કરી એક વખત મિક્સર ફેરવી આઈસક્રીમ સ્મુથ કરી લ્યો હવે ફરી પીસેલી આઈસક્રીમ ને ડબ્બામાં નાખો,
  • ત્યારબાદ એમાં સુધારી ને રાખેલ આંબા ન ઝીણા કટકા નાખી હલકા હાથે મિક્સ કરી ફરી ઢાંકણ અથવા પ્લાસ્ટિક રેપ થી બરોબર રેપ કરી ત્રણ ચાર કલાક ફ્રીઝ માં સેટ કરો અને આઈસક્રીમ સેટથઇ જાય એટલે મજા લ્યો મેંગો આઈસક્રીમ.

Aamba ni ice-cream recipe notes

  • અહીં જો તમે ખાંડ ની જગ્યાએ કન્ડ્સ મિલ્ક પણ નાખી શકો છો.
  • આઈસક્રીમ ને વધારે ક્રીમી કરવા માટે કાજુ ને પલાળી લ્યો ત્યાર બાદ મિક્સર જારમાં નાખી સુમથ પીસી નાખી આઈસક્રીમ માં નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

અખરોટ નો હલવો બનાવવાની રીત | Akhrot no halvo banavani rit

બાસુંદી બનાવવાની રીત | basundi recipe in gujarati | basundi banavani rit

કેક બનાવવાની રીત | કેક બનાવવાની રેસીપી | સાદી કેક બનાવવાની રીત | shaadi cake banavani rit gujarati ma | cake recipe in gujarati

કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત | kachi keri ni kulfi banavani rit | kachi keri ni kulfi recipe in gujarati

ઘઉં નો ચેવડો બનાવવાની રીત | ghau no chevdo banavani rit

મિત્રો આજે આપણે ઘઉં નો ચેવડો બનાવવાની રીત – ghau no chevdo banavani rit શીખીશું, If you like the recipe do subscribe Swad ka Tadka YouTube channel on YouTube , આ એક અલગ પ્રકારનો ચેવડો છે જે ખાવા માં ક્રિસ્પી,  ટેસ્ટી તો લાગે જ છે સાથે હેલ્થી પણ છે અત્યાર સુંધી ઘણા એ આ ચેવડા નું નામ પણ નહિ ખબર હોય પણ આજ પછી એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો અને જે આ ચેવડો એક વખત ટેસ્ટ કરશે એ ચોક્કસ રેસિપી પૂછશે. તો ચાલો જાણીએ ghau no chevdo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.

ઘઉં નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • બેકિંગ સોડા ½ ચમચી
  • ઘઉં 1 કપ
  • પાપડ ખાર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • સીંગદાણા ½ કપ
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • સૂકા નારિયળ ની કતરણ 10-15
  • સંચળ 1 ચમચી
  • મીઠા લીમડા ના પાન 8-10
  • તેલ જરૂર મુજબ

Ghau no chevdo banavani rit

ઘઉં નો ચેવડો બનાવવા સૌપ્રથમ ઘઉં ને પાણીથી બે ત્રણ વખત બરોબર ધોઈને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક પલાળી લ્યો. સાત કલાક પછી એનું પાણી બદલી નાખીશું આમ આપણે ત્રણ દિવસ સુંધી રોજ ઘઉં નું પાણી દર સાત કલાકે બદલતા રહેશું.

ત્રીજા દિવસે ફરી હાથ થી ઘસી ને બે ત્રણ વખત પાણી થી ધોઇ લઈશું અને વધારા નું પાણી નિતારી લઈ ઘઉં ને કુકર માં નાખી દેશુ ત્યાર બાદ એમાં ઘઉં ડૂબે એટલું પાણી નાખી ને કુકર બંધ કરી મીડીયમ તાપે ત્રણ સિટી વગાડી લેશું. ત્રણ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દેશું.

હવે નીકળી જાય એટલે એમાંથી વધારા નું પાણી કાઢી પા કપ પાણી રહેવા દઇ એમાં સ્વાદ મુજબ મીઠું, પાપડ ખાર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી કુકર ફરી બંધ કરી મિડીયમ તાપે એક સિટી વગાડી લેશું ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી બાફેલા ઘઉંને ચારણી માં કાઢી લેવા.

ઘઉં ને એક કપડા પર એક સરખા ફેલાવી ને બે ત્રણ દિવસ સુકાવી લેવા. ઘઉં બરોબર સુકાઈ જાય (આ સૂકવેલા ઘઉંને તમે આમજ ડબ્બામાં ભરી ને રાખી શકો છો અને જ્યારે ચેવડો બનાવવાનો હોય ત્યારે વાપરી શકો છો )એટલે ગેસ પર એક કડાઈ માં મીઠું નાંખી ગરમ કરી લ્યો મીઠું ગરમ થાય એટલે એમાં સૂકવેલા ઘઉં થોડા નાખી ચમચા થી હલાવી લેવા બે મિનિટ પછી ઘઉં ફૂટી ને ફૂલી જસે એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો. આમ બધા ઘઉં ને ફોડી લ્યો.

ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા નાખી ને શેકી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના, સૂકા નારિયળ ની કતરણ નાખી ને શેકી લ્યો,

હવે એમાં લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો અને હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ફોડી રાખેલ ઘઉં નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કઢીલ્યો અને ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ઘઉંનો ચેવડો.

ઘઉં નો ચેવડો બનાવવાની રીત | Recipe Video

Video Credit : Youtube/ Swad ka Tadka

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Swad ka Tadka ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ghau no chevdo recipe in gujarati

ઘઉં નો ચેવડો - ghau no chevdo - ઘઉં નો ચેવડો બનાવવાની રીત - ghau no chevdo banavani rit - ghau no chevdo recipe in gujarati

ઘઉં નો ચેવડો | ghau no chevdo | ઘઉં નો ચેવડો બનાવવાની રીત | ghau no chevdo banavani rit | ghau no chevdo recipe in gujarati

આજે આપણે ઘઉં નો ચેવડો બનાવવાની રીત – ghauno chevdo banavani rit શીખીશું, આ એક અલગ પ્રકારનોચેવડો છે જે ખાવા માં ક્રિસ્પી,  ટેસ્ટી તો લાગે જ છે સાથે હેલ્થી પણ છે અત્યાર સુંધી ઘણા એ આ ચેવડા નું નામપણ નહિ ખબર હોય પણ આજ પછી એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો અને જે આ ચેવડો એક વખતટેસ્ટ કરશે એ ચોક્કસ રેસિપી પૂછશે. તો ચાલો જાણીએ ghau no chevdo recipe in gujarati બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
4 from 1 vote
Prep Time: 30 minutes
Total Time: 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

ઘઉં નો ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઘઉં
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 1 ચમચી પાપડ ખાર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ½ કપ સીંગદાણા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 10-15 સૂકા નારિયળ ની કતરણ
  • 1 ચમચી સંચળ
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • તેલ જરૂર મુજબ

Instructions

ઘઉં નો ચેવડો બનાવવાની રીત | ghau no chevdo banavani rit

  • ઘઉં નો ચેવડો બનાવવા સૌપ્રથમ ઘઉં ને પાણીથી બે ત્રણ વખત બરોબર ધોઈને સાફ કરી લ્યો ત્યારબાદ બે ગ્લાસ પાણી નાખી પાંચ સાત કલાક પલાળી લ્યો. સાત કલાક પછી એનું પાણી બદલી નાખીશું આમઆપણે ત્રણ દિવસ સુંધી રોજ ઘઉં નું પાણી દર સાત કલાકે બદલતા રહેશું.
  • ત્રીજા દિવસે ફરી હાથ થી ઘસી ને બે ત્રણ વખત પાણી થી ધોઇ લઈશું અને વધારા નું પાણી નિતારી લઈ ઘઉં ને કુકર માં નાખી દેશુ ત્યાર બાદ એમાં ઘઉં ડૂબે એટલું પાણી નાખી ને કુકર બંધકરી મીડીયમ તાપે ત્રણ સિટી વગાડી લેશું. ત્રણ સીટી પછી ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દેશું.
  • હવે નીકળી જાય એટલે એમાંથી વધારા નું પાણી કાઢી પા કપ પાણી રહેવા દઇ એમાં સ્વાદ મુજબ મીઠું, પાપડ ખાર અને બેકિંગ સોડા નાખીમિક્સ કરી કુકર ફરી બંધ કરી મિડીયમ તાપે એક સિટી વગાડી લેશું ત્યાર બાદ ગેસ બંધ કરીકુકર માંથી હવા નીકળી જાય એટલે કુકર ખોલી બાફેલા ઘઉંને ચારણી માં કાઢી લેવા.
  • ઘઉં ને એક કપડા પર એક સરખા ફેલાવી ને બે ત્રણ દિવસ સુકાવી લેવા. ઘઉં બરોબર સુકાઈ જાય(આ સૂકવેલા ઘઉંને તમે આમજ ડબ્બામાં ભરી ને રાખી શકો છો અને જ્યારે ચેવડો બનાવવાનો હોય ત્યારે વાપરી શકો છો )એટલે ગેસ પર એક કડાઈ માં મીઠુંનાંખી ગરમ કરી લ્યો મીઠું ગરમ થાય એટલે એમાં સૂકવેલા ઘઉં થોડા નાખી ચમચા થી હલાવી લેવાબે મિનિટ પછી ઘઉં ફૂટી ને ફૂલી જસે એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો. આમ બધા ઘઉં ને ફોડી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં બે ત્રણ ચમચી તેલ ગરમ કરી લ્યો ત્યાર બાદ એમાં સીંગદાણા નાખી ને શેકી લ્યો ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના, સૂકા નારિયળ ની કતરણ નાખી ને શેકી લ્યો,
  • હવે એમાં લાલ મરચાનો પાઉડર, ચાર્ટ મસાલો અને હળદર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ ફોડી રાખેલ ઘઉં નાખી મિક્સકરી લ્યો ત્યાર બાદ બીજા વાસણમાં કઢીલ્યો અને ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યોઅને મજા લ્યો ઘઉંનો ચેવડો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

જુવાર સોજી ના ઢોકળા બનાવવાની રીત | Juvar soji na dhokla banavani rit

વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali no sarbat banavani rit | variyali sharbat recipe in gujarati

રબડી ફાલુદા બનાવવાની રીત | Rabdi faluda banavani rit

સીતાફળ બાસુંદી બનાવવાની રીત | sitafal basundi banavani rit | sitafal basundi recipe in gujarati