Home Blog Page 19

પાણીચું અથાણું બનાવવાની રીત | panichu athanu in gujarati

કેમ છો બધા મજામાં ને ? અત્યાર સુંધી આપણે જેટલા અથાણાં જોયા એમાં અલગ અલગ પ્રકારના મસાલા નાખી ને તૈયાર કરેલ હોય એવા અથાણાં જ જોયા હસે પણ આજ દક્ષિણ ગુજરાત માં પ્રખ્યાત એવું પાણીચું અથાણું જે કોઈ મસાલા વગર તૈયાર થતું અથાણું બનાવવાની રીત શીખીશું , If you like the recipe do subscribe Food se Fitness Gujarati  YouTube channel on YouTube , જે એકદમ સરળ રીતે તૈયાર થાય છે અને નાના મોટા દરેક ખાઈ શકો છે તો ચાલો panichu athanu banavani rit – પાણીચું અથાણું બનાવવાની રીત.

પાણીચું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • કાચી કેરી 500 ગ્રામ
  • આખું મીઠું  ½ કપ
  • હળદર 1 ચમચી
  • એરંડિયું તેલ 50 એમ. એલ.
  • બરફના કટકા 2  ટ્રે
  • ઠંડું પાણી જરૂર મુજબ

panichu athanu banavani rit | પાણીચું અથાણું બનાવવાની રીત

પાણીચું અથાણું બનાવવા સૌપ્રથમ તાજી અને કડક હોય એવી કાચી કેરી ને ધોઇ ને સાફ કરી લ્યો. ધોઇ સાફ કરેલી કેરી ને કપડા થી લુછી કોરી કરી લ્યો.

હવે એક વાસણમાં આખું મીઠું લ્યો ત્યાર બાદ એમાં હળદર, અને એરંડિયું તેલ નાખો અને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મસાલા માંથી બે ચમચી મસાલો સાફ અને કોરી કાંચ ની બરણી માં નાખી હાથ વડે બરણી ની અંદર બરોબર ફેલાવી લ્યો અને બરણી ને અંદર ની બાજુ આખી ગ્રીસ કરી લ્યો.

હવે કોરી કરેલી કેરી ની દાડી ઉપર તૈયાર મસાલો બરોબર લગાવી લ્યો ત્યાર બાદ આખી કેરી પર મસાલો બરોબર લગાવી લ્યો. આમ એક એક કરી બધી કેરી પર તૈયાર કરેલ મસાલો લગાવતા જાઓ અને ગ્રીસ કરેલ બરણી માં નીચે થોડો મસાલો મૂકી એના પર કેરી મૂકતા જાઓ. બે ચાર કેરી મુક્યા પછી પાછો થોડો મસાલો નાખો અને ફરી બીજી કેરી નાખો આમ બધી કેરી બરણી માં ભરી લ્યો.

છેલ્લે કેરી પર ફરી એરંડિયું તેલ ની બે ત્રણ ચમચી નાખો ત્યાર બાદ બરણી નું ઢાંકણ બંધ કરી એક દિવસ સાફ જગ્યાએ મૂકી દયો. બીજા દિવસે જોસો તો મીઠા ની પાણી થઈ ગયેલ હસે ત્યાર બાદ બરણી માં બે ટ્રે બરફ ના કટકા અને એક ગ્લાસ ઠંડુ પાણી નાખો અને ફરી ઢાંકણ બંધ કરી નાખો અને બરણી ને બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો.

આમ રોજ છ થી આઠ દિવસ સવાર સાંજ બરણી ને હલાવી ને શેક કરી બરોબર મિક્સ કરી લેવી આમ કેરી ને પંદર દિવસ પાણી માં રહેવા દયો ત્યાર બાદ જ્યારે પણ અથાણું ખાવાનું હોય ત્યારે કેરી બરણી માંથી કાઢી લ્યો અને સાફ પાણીથી ધોઈ લ્યો અને ચાકુથી કટકા કરી મજા લ્યો પાણીચું અથાણું.

panichu athanu in gujarati | Video

Video Credit : Youtube/ Food se Fitness Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food se Fitness Gujarati ને Subscribe કરજો

panichu athanu recipe in gujarati

panichu athanu - પાણીચું અથાણું - panichu athanu banavani rit - પાણીચું અથાણું બનાવવાની રીત - panichu athanu in gujarati - panichu athanu recipe in gujarati

પાણીચું અથાણું | panichu athanu | panichu athanu in gujarati

કેમ છો બધા મજામાં ને ? અત્યાર સુંધી આપણેજેટલા અથાણાં જોયા એમાં અલગ અલગ પ્રકારના મસાલા નાખી ને તૈયાર કરેલ હોય એવા અથાણાંજ જોયા હસે પણ આજ દક્ષિણ ગુજરાત માં પ્રખ્યાત એવું પાણીચું અથાણું જે કોઈ મસાલા વગરતૈયાર થતું અથાણું બનાવવાની રીત શીખીશું ,જે એકદમ સરળ રીતે તૈયાર થાય છે અને નાના મોટા દરેક ખાઈ શકો છે તો ચાલો panichu athanu banavani rit – પાણીચું અથાણું બનાવવાની રીત.
3.40 from 5 votes
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 500 ગ્રામ

Equipment

  • 1 કાંચ ની બરણી

Ingredients

પાણીચું અથાણું બનાવવા જરૂરી સામગ્રી

  • 500 ગ્રામ કાચી કેરી
  • ½ કપ આખું મીઠું 
  • 1 ચમચી હળદર
  • 50 એમ.એલ. એરંડિયું તેલ
  • 2 ટ્રે બરફના કટકા
  • ઠંડું પાણી જરૂર મુજબ

Instructions

panichu athanu banavani rit | પાણીચું અથાણું બનાવવાની રીત

  • પાણીચું અથાણું બનાવવા સૌપ્રથમ તાજી અને કડક હોય એવી કાચી કેરી ને ધોઇ ને સાફ કરી લ્યો. ધોઇ સાફ કરેલી કેરી ને કપડાથી લુછી કોરી કરી લ્યો.
  • હવે એક વાસણમાં આખું મીઠું લ્યો ત્યાર બાદ એમાં હળદર, અને એરંડિયું તેલ નાખો અને હાથ થી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ તૈયાર મસાલા માંથી બે ચમચી મસાલો સાફ અને કોરી કાંચ ની બરણીમાં નાખી હાથ વડે બરણી ની અંદર બરોબર ફેલાવી લ્યો અને બરણી ને અંદર ની બાજુ આખી ગ્રીસ કરી લ્યો.
  • હવે કોરી કરેલી કેરી ની દાડી ઉપર તૈયાર મસાલો બરોબર લગાવી લ્યો ત્યાર બાદ આખી કેરી પર મસાલો બરોબર લગાવી લ્યો. આમ એક એક કરી બધી કેરી પર તૈયાર કરેલ મસાલો લગાવતા જાઓ અને ગ્રીસ કરેલ બરણીમાં નીચે થોડો મસાલો મૂકી એના પર કેરી મૂકતા જાઓ. બે ચાર કેરીમુક્યા પછી પાછો થોડો મસાલો નાખો અને ફરી બીજી કેરી નાખો આમ બધી કેરી બરણી માં ભરીલ્યો.
  • છેલ્લે કેરી પર ફરી એરંડિયું તેલ ની બે ત્રણ ચમચી નાખો ત્યાર બાદ બરણી નું ઢાંકણ બંધ કરી એક દિવસ સાફ જગ્યાએ મૂકી દયો. બીજા દિવસે જોસો તો મીઠા ની પાણી થઈ ગયેલ હસે ત્યાર બાદ બરણી માં બે ટ્રે બરફના કટકા અને એક ગ્લાસ ઠંડુ પાણી નાખો અને ફરી ઢાંકણ બંધ કરી નાખો અને બરણી ને બરોબર હલાવી ને મિક્સ કરી લ્યો.
  • આમ રોજ છ થી આઠ દિવસ સવાર સાંજ બરણી ને હલાવી ને શેક કરી બરોબર મિક્સ કરી લેવી આમ કેરી ને પંદર દિવસ પાણી માં રહેવા દયો ત્યાર બાદ જ્યારે પણ અથાણું ખાવાનું હોય ત્યારે કેરીબરણી માંથી કાઢી લ્યો અને સાફ પાણીથી ધોઈ લ્યો અને ચાકુથી કટકા કરી મજા લ્યો પાણીચું અથાણું.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આમચૂર પાવડર | આમચૂર પાઉડર | amchur powder banavani rit

ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit | gunda nu athanu recipe in gujarati

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | gol keri nu athanu banavani rit | gol keri nu athanu recipe in gujarati

મેથી કેરીનું અથાણું | methi keri nu athanu | કેરી મેથી નું અથાણું

પંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit | punjabi athanu recipe in gujarati

કાચી કેરી નો રસમ બનાવવાની રીત | Kachi keri no rasam banavani rit

કેરી – આંબા ની સીઝન ચાલુ થઈ ગઈ છે અને એમાંથી નવી નવી વાનગીઓ અને અથાણાં  બનાવવા પણ લાગી ગયા હસો. અત્યાર સુંધી તમે કાચી કેરી માંથી ચટણી, શાક, શરબત અને અથાણાં બનાવ્યા હસે પણ આજ આપણે કેરી માંથી સાઉથ ઇન્ડિયન રસમ બનાવવાની રીત શીખીશું, If you like the recipe do subscribe Hebbars Kitchen  YouTube channel on YouTube , કાચી કેરી ની રસમ દરેક ઘર માં અલગ અલગ રીતે બનતી હોય છે ઘણા કેરી ને બાફી ને બનાવે તો ઘણા કેરી ને શેકી ને બનાવતા હોય છે આજ આપણે કેરી ને શેકી એમાંથી રસમ બનાવશું જે ભાત સાથે ખૂબ સરસ લાગે છે. તો ચાલો કાચી કેરી નો રસમ બનાવવાની રીત – Kachi keri no rasam banavani rit શીખીએ.

કેરી નો રસમ બનાવવા જરૂરી સામગ્રી

  • કાચી કેરી 1
  • ઘી 1-2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • અડદ દાળ ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • મીઠા લીમડા ના પાન 5-7
  • લીલા મરચા સુધારેલા 2-3
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી  ( જો લસણ ના ખાતા હો તો ના નાખવું)
  • ટમેટા સુધારેલ 1
  • હળદર ¼ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

કાચી કેરી નો રસમ બનાવવાની રીત

કાચી કેરી ની રસમ બનાવવા સૌપ્રથમ કાચી કેરી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર અથવા ચૂલા માં મૂકી થોડી થોડી વારે ફેરવી ને બધી બાજુ થી બરોબર શેકી ને ચડાવી લયો (એટલે કે કેરી ને ભરથા માટે જેમ રીંગણા ને શેકીએ તેમ શેકી લ્યો.) કેરી બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લ્યો અને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ હાથ બરે નહિ એ રીતે એની છાલ અલગ કરી લ્યો.

હવે છાલ ઉતરેલી કેરી ને એક વાસણમાં લઈ હાથ વડે બરોબર મેસ કરી ગોટલી થી અલગ કરી લ્યો અને પલ્પ ને મસળી સ્મુથ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાર કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક રસ કરી લ્યો  અને એક બાજુ મૂકો ( તમે અહી બ્લેન્ડર વડે પણ બરોબર મિક્સ કરી શકો છો.)

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, અડદ દાળ અને હિંગ નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચા, લસણ આદુ ની પેસ્ટ નાખી મિક્સ કરી બરોબર શેકી લસણ ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ટમેટા ના કટકા નાખી મિક્સ કરી લ્યો અને સાથે હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ટમેટા થોડા ચડી ને ગરી જાય ત્યાર બાદ એમાં કેરી નું પાણી જે તૈયાર કરેલ હતું એ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને જો જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી લ્યો અને એક ઉભરો આવે ત્યાર બાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ ઉકાળી લ્યો. છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ ભાત સાથે સર્વ કરો કાચી કેરી ની રસમ.

Kachi keri no rasam recipe video

  • અહી તમે કેરી ને બાફી ને પણ લઈ શકો છો.

Kachi keri no rasam banavani rit | recipe video

Video Credit : Youtube/ Hebbars Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Kachi keri no rasam recipe in gujarati

કાચી કેરી નો રસમ - Kachi keri no rasam - કાચી કેરી નો રસમ બનાવવાની રીત - Kachi keri no rasam banavani rit - Kachi keri no rasam recipe in gujarati

કાચી કેરી નો રસમ બનાવવાની રીત | Kachi keri no rasam banavani rit | Kachi keri no rasam recipe in gujarati

કેરી – આંબા ની સીઝન ચાલુથઈ ગઈ છે અને એમાંથી નવી નવી વાનગીઓ અને અથાણાં  બનાવવા પણ લાગી ગયા હસો. અત્યાર સુંધી તમે કાચી કેરી માંથી ચટણી, શાક,શરબત અને અથાણાં બનાવ્યા હસે પણ આજ આપણે કેરી માંથી સાઉથ ઇન્ડિયન રસમબનાવવાની રીત શીખીશું,કાચી કેરી ની રસમ દરેક ઘર માં અલગઅલગ રીતે બનતી હોય છે ઘણા કેરી ને બાફી ને બનાવે તો ઘણા કેરી ને શેકી ને બનાવતા હોયછે આજ આપણે કેરી ને શેકી એમાંથી રસમ બનાવશું જે ભાત સાથે ખૂબ સરસ લાગે છે. તો ચાલો કાચી કેરીનો રસમ બનાવવાની રીત – Kachi keri no rasam banavani rit શીખીએ.
1 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કેરી નો રસમ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કાચી કેરી
  • 1-2 ચમચી ઘી
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી અડદ દાળ
  • ¼ ચમચી હિંગ
  • 5-7 મીઠા લીમડા ના પાન
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ  ( જો લસણના ખાતા હો તો ના નાખવું)
  • 1 ટમેટા સુધારેલ
  • ¼ ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

કાચી કેરીનો રસમ બનાવવાની રીત | Kachi keri no rasam banavani rit

  • કાચી કેરી ની રસમ બનાવવા સૌપ્રથમ કાચી કેરી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ગેસ પર અથવા ચૂલામાં મૂકી થોડી થોડી વારે ફેરવી ને બધી બાજુ થી બરોબર શેકી ને ચડાવી લયો (એટલે કે કેરી ને ભરથા માટેજેમ રીંગણા ને શેકીએ તેમ શેકી લ્યો.) કેરી બરોબર શેકાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લ્યો અને થોડી ઠંડી થવા દયો ત્યાર બાદ હાથ બરે નહિ એ રીતે એની છાલ અલગ કરી લ્યો.
  • હવે છાલ ઉતરેલી કેરી ને એક વાસણમાં લઈ હાથ વડે બરોબર મેસ કરી ગોટલી થી અલગ કરી લ્યો અને પલ્પ ને મસળી સ્મુથ કરી લ્યો ત્યાર બાદ એમાં ચાર કપ પાણી નાખી બરોબર મિક્સ કરી એક રસકરી લ્યો  અને એક બાજુ મૂકો ( તમે અહી બ્લેન્ડર વડે પણ બરોબર મિક્સ કરી શકો છો.)
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, અડદ દાળ અને હિંગ નાખી તતડાવી લ્યો. ત્યાર બાદ એમાં મીઠાલીમડા ના પાન, લીલા મરચા, લસણ આદુ ની પેસ્ટનાખી મિક્સ કરી બરોબર શેકી લસણ ની કચાસ દૂર થાય ત્યાં સુંધી શેકી લ્યો. ત્યાર બાદ એમાં ટમેટા ના કટકા નાખી મિક્સ કરી લ્યો અને સાથે હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ટમેટા થોડા ચડી ને ગરી જાય ત્યાર બાદ એમાં કેરી નું પાણી જે તૈયાર કરેલ હતું એ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો અને જો જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરી લ્યો અને એક ઉભરો આવે ત્યારબાદ ગેસ ધીમો કરી પાંચ મિનિટ ઉકાળી લ્યો. છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને ગરમ ગરમ ભાત સાથેસર્વ કરો કાચી કેરી ની રસમ.

Kachi keri norasam recipe video

  • અહી તમે કેરી ને બાફી ને પણ લઈ શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મદુરાઈ થાની ની ચટણી બનાવવાની રીત | Madurai Thanni Chutney banavani rit

મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati

અપ્પમ બનાવવાની રીત | અપમ બનાવવાની રીત | appam banavani recipe | appam banavani rit | appam recipe in gujarati

જીની ઢોસા બનાવવાની રીત | jini dosa banavani rit

સોજી ઈડલી | સોજીની ઈડલી | soji ni idli banavani rit

હેલ્લો કેમ છો બધા મજામાં ને ? આજ આપણે સોજીની ઈડલી શીખીશું. ઈડલી એક સાઉથ ઇન્ડિયન વાનગી છે પણ હાલ બધા ને ખૂબ જ પસંદ આવતી હોય છે , If you like the recipe do subscribe  Kabita’s Kitchen YouTube channel on YouTube ,પારંપરિક રીતે ઈડલી આમ તો અડદ ની દાળ અને ચોખા માંથી બનાવવામાં આવતી હોય છે જે ઘણી લાંબી રીત થી તૈયાર થાય છે જ્યારે સોજી ની ઈડલી એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી ને મજા લઇ શકાય છે તો ચાલો સોજી ઈડલી બનાવવાની રીત – suji ni idli banavani rit gujarati ma શીખીએ.

સોજીની ઈડલી બનાવવા જરૂરી સામગ્રી

  • ઝીણી સોજી 1 કપ
  • દહી ½ કપ
  • ઈનો 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

સોજી ઈડલી બનાવવાની રીત | સોજીની ઈડલી રેસીપી

સોજી ઈડલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી સોજી લ્યો . ( જો ઝીણી સોજી ના હોય તો મોટી સોજી ને મિક્સર જાર માં પીસી ને ઝીણી કરી લેવી ) ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને દહી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પોણો કપ પાણી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.

સોજી બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ અડધા કલાક ઢાંકી એક બાજુ મૂકો. અડધા કલાક પછી ગેસ પર ઢોકરિયા માં એક બે ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી પલાળી રાખેલ સોજી ના મિશ્રણ ને ફરીથી બરોબર મિક્સ કરી લ્યો.  ત્યાર બાદ ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી એક બાજુ મૂકો.

સોજી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં ઈનો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ તેલ લગાવેલ ઈડલી સ્ટેન્ડ ના મોલ્ડ માં નાખો ત્યાર બાદ સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ ચેક કરી લ્યો વીસ થી પચીસ મિનિટ પછી મોલ્ડ માંથી કાઢી લ્યો અને ઠંડી થવા દયો. ઈડલી થોડી ઠંડી થાય એટલે ચમચી થી કાઢી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો સોજી ઈડલી.

soji idli recipe notes

  • ઇનો ની જગ્યાએ બેકિંગ સોડા પણ નાખી શકો છો પણ જો સોડા નાખો તો વધારે ના પડે નહિતર ઈડલી લાલ બનશે અને સ્વાદ પણ બગડી જસે.

soji ni idli banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Kabita’s Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

soji idli recipe in gujarati

સોજી ઈડલી - સોજીની ઈડલી - soji ni idli banavani rit - soji idli recipe in gujarati

સોજી ઈડલી | સોજીની ઈડલી | soji ni idli banavani rit | soji idli recipe in gujarati

હેલ્લો કેમ છો બધા મજામાં ને ? આજ આપણે સોજીની ઈડલી શીખીશું. ઈડલી એક સાઉથ ઇન્ડિયન વાનગીછે પણ હાલ બધા ને ખૂબ જ પસંદ આવતી હોય છે પારંપરિક રીતે ઈડલી આમ તો અડદ નીદાળ અને ચોખા માંથી બનાવવામાં આવતી હોય છે જે ઘણી લાંબી રીત થી તૈયાર થાય છે જ્યારેસોજી ની ઈડલી એકદમ ઝડપથી તૈયાર થઈ જાય છે અને જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે બનાવી નેમજા લઇ શકાય છે તો ચાલો સોજી ઈડલી બનાવવાની રીત – suji ni idli banavani rit gujarati ma શીખીએ.
4 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 ઇડલી સ્ટેન્ડ

Ingredients

સોજીની ઈડલી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ઝીણી સોજી
  • ½ કપ દહી
  • 1 ચમચી ઈનો
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

સોજી ઈડલી | સોજીની ઈડલી | soji ni idli banavani rit

  • સોજી ઈડલી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઝીણી સોજી લ્યો . ( જો ઝીણી સોજી ના હોય તો મોટી સોજી ને મિક્સર જાર માં પીસી ને ઝીણી કરી લેવી ) ત્યાર બાદ એમાં સ્વાદમુજબ મીઠું અને દહી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં પોણો કપ પાણી નાખોઅને બરોબર મિક્સ કરી લ્યો.
  • સોજી બરોબર મિક્સ થઈ જાય ત્યાર બાદ અડધા કલાક ઢાંકી એક બાજુ મૂકો. અડધા કલાક પછી ગેસ પર ઢોકરિયામાં એક બે ગ્લાસ પાણી નાખી ઢાંકણ બંધ કરી પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય ત્યાં સુંધી પલાળી રાખેલ સોજી ના મિશ્રણ ને ફરીથી બરોબર મિક્સકરી લ્યો.  ત્યાર બાદ ઈડલી સ્ટેન્ડ માં તેલ લગાવી એક બાજુ મૂકો.
  • સોજી બરોબર મિક્સ કરી લીધા બાદ એમાં ઈનો નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ તેલ લગાવેલ ઈડલીસ્ટેન્ડ ના મોલ્ડ માં નાખો ત્યાર બાદ સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકી ઢાંકી ને પંદર વીસમિનિટ ચેક કરી લ્યો વીસ થી પચીસ મિનિટ પછી મોલ્ડ માંથી કાઢી લ્યો અને ઠંડી થવા દયો. ઈડલી થોડી ઠંડી થાય એટલે ચમચીથી કાઢી ને સાંભાર અને ચટણી સાથે સર્વ કરો સોજી ઈડલી.

soji idli recipe notes

  • ઇનો ની જગ્યાએ બેકિંગ સોડા પણ નાખી શકો છો પણ જો સોડા નાખો તો વધારે ના પડે નહિતર ઈડલી લાલ બનશે અને સ્વાદ પણ બગડી જસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પાપડ રોલ બનાવવાની રીત | papad roll banavani rit

ચીઝ લોચો બનાવવાની રીત | cheese locho banavani rit | cheese locho recipe in gujarati

જીરા મસાલા ખાખરા બનાવવાની રીત | jeera masala khakhra banavani rit | jeera masala khakhra recipe in gujarati

સેવ પુરી બનાવવાની રીત | sev puri banavani rit | sev puri recipe in gujarati

રાજ કચોરી બનાવવાની રીત | raj kachori banavani rit | raj kachori recipe in gujarati

આમ પાપડ બનાવવાની રીત રેસીપી | aam papad banavani rit | aam papad recipe in gujarati

ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત | Orange Ginger Mojito banavani rit

ગરમી ચાલુ થતાં જ ઠંડી ઠંડી હવા, ઠંડાપીણા, આઈસક્રીમ અને ઠંડી અલગ અલગ પ્રકારના ફળો માંથી તાજા બનાવેલા પીણા બધાને પસંદ આવે છે , If you like the recipe do subscribe Garnish ‘n’ Relish  YouTube channel on YouTube , આજ આપણે એવું જ એક પીણું ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત – Orange Ginger Mojito banavani rit શીખીશું. આ ઓરેન્જ જીંજર મોજીતો ગરમી ને દુર કરવાની સાથે મૂડ ફ્રેશ કરી નાખશે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારો છે તો આ ગરમી માં એક વખત ચોક્કસ બનાવો આ મોજીતો. તો ચાલો ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત શીખીએ.

ઓરેન્જ જીંજર મોજીતો બનાવવા જરૂરી સામગ્રી

  • લીંબુ 1 ના કટકા
  • ઓરેન્જ 1 ની સ્લાઈસ
  • આદુ નો ટુકડો 2 ઇંચ ના ઝીણા કટકા
  • ફુદીના ના પાંદ 10-15
  • ઓરેન્જ જ્યૂસ 50 એમ. એલ.
  • સોડા 250 એમ. એલ.
  • મધ સ્વાદ મુજબ
  • બરફના ક્રશ કરેલ જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • પીસેલી ખાંડ જરૂર મુજબ

ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત

ઓરેન્જ જીંજર મોજીતો બનાવવા સૌપ્રથમ પાકા ઓરેન્જ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ધારદાર ચાકુથી ઓરેન્જ ની સ્લાઈસ કરી એક બાજુ મૂકો અને લીંબુ ના બે ભાગ કરી એમાંથી બીજ અલગ કરી ચાર છ કટકા કરી લ્યો અને ફુદીના ના પાંદ ને ધોઇ સાફ કરી લ્યો.

હવે એક થાળી માં પીસેલી ખાંડ બે ચમચી અને એમાં પા ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ લ્યો એની કિનારી પર લીંબુનો રસ લગાવી દયો ત્યાર બાદ ગ્લાસ ને ખાંડ મરચા ના મિશ્રણ માં ઊંધો કરી કિનારી પર તૈયાર કરેલ ખાંડ મરચાના મિશ્રણ ની કિનારી કરી એક બાજુ મૂકો.

બીજા સ્ટીલ ના એક ગ્લાસ માં આઠ દસ આદુના કટકા, ઓરેન્જ ની બે ત્રણ સ્લાઈસ, બે ચાર લીંબુના કટકા , આઠ દસ ફુદીના ના પાંદ હાથ થી તોડી ને નાખો સાથે અડધી ચમચી મધ નાખી લાકડા ના હથા કે ધસ્તા વડે થોડા થોડા દબાવી ને મેસ કરી લ્યો બધી સામગ્રી બરોબર મેસ થઈ જાય એટલે એને તૈયાર કરેલ સર્વિંગ ગ્લાસ માં નાખી દયો.

 એમાં  ક્રશ કરેલ બરફ ના કટકા અને ઓરેન્જ જ્યૂસ નાખી ચમચી વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ સોડા નાખો મિક્સ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો ઓરેન્જ જીંજર મોજીતો.

Orange Ginger Mojito recipe notes

  • સાદા સોડા ની જગ્યાએ સ્પાઇટ પણ નાખી શકો છો.

Orange Ginger Mojito banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Garnish ‘n’ Relish

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Garnish ‘n’ Relish ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Orange Ginger Mojito recipe in gujarati

ઓરેન્જ જીંજર મોજીતો - Orange Ginger Mojito - ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત - Orange Ginger Mojito banavani rit - Orange Ginger Mojito recipe in gujarati

ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત | Orange Ginger Mojito banavani rit

ગરમી ચાલુ થતાં જ ઠંડી ઠંડી હવા, ઠંડાપીણા, આઈસક્રીમ અને ઠંડી અલગ અલગ પ્રકારના ફળો માંથીતાજા બનાવેલા પીણા બધાને પસંદ આવે છે આજ આપણે એવું જ એક પીણું ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત – Orange Ginger Mojito banavanirit શીખીશું. આ ઓરેન્જ જીંજર મોજીતો ગરમી ને દુર કરવાનીસાથે મૂડ ફ્રેશ કરી નાખશે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારો છે તો આ ગરમી માં એક વખતચોક્કસ બનાવો આ મોજીતો.
4.67 from 3 votes
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 ધસ્તો/ લાકડા નો હાથો

Ingredients

ઓરેન્જ જીંજર મોજીતો બનાવવા જરૂરી સામગ્રી

  • 1 લીંબુ ના કટકા
  • 1 ઓરેન્જ ની સ્લાઈસ
  • 2 ઇંચ આદુનો ટુકડા ના ઝીણાકટકા
  • 10-15 ફુદીના ના પાંદ
  • 50 એમ. એલ. ઓરેન્જ જ્યૂસ 50 એમ.એલ.
  • 250 એમ. એલ. સોડા 250
  • મધ સ્વાદ મુજબ
  • બરફના ક્રશ કરેલ જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • પીસેલી ખાંડ જરૂર મુજબ

Instructions

ઓરેન્જ જીંજર મોજીતો બનાવવાની રીત | Orange Ginger Mojito banavani rit

  • ઓરેન્જ જીંજર મોજીતો બનાવવા સૌપ્રથમ પાકા ઓરેન્જ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ ધારદાર ચાકુથી ઓરેન્જ ની સ્લાઈસ કરી એક બાજુ મૂકો અને લીંબુ ના બે ભાગ કરી એમાંથી બીજ અલગ કરી ચાર છ કટકા કરી લ્યો અને ફુદીના ના પાંદ ને ધોઇ સાફ કરી લ્યો.
  • હવે એક થાળી માં પીસેલી ખાંડ બે ચમચી અને એમાં પા ચમચી લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસ લ્યો એની કિનારી પર લીંબુનો રસ લગાવી દયો ત્યાર બાદ ગ્લાસને ખાંડ મરચા ના મિશ્રણ માં ઊંધો કરી કિનારી પર તૈયાર કરેલ ખાંડ મરચાના મિશ્રણ ની કિનારી કરી એક બાજુ મૂકો.
  • બીજા સ્ટીલ ના એક ગ્લાસ માં આઠ દસ આદુના કટકા, ઓરેન્જ ની બે ત્રણ સ્લાઈસ, બે ચાર લીંબુના કટકા, આઠ દસ ફુદીના ના પાંદ હાથ થી તોડી ને નાખો સાથે અડધી ચમચી મધ નાખીલાકડા ના હથા કે ધસ્તા વડે થોડા થોડા દબાવી ને મેસ કરી લ્યો બધી સામગ્રી બરોબર મેસથઈ જાય એટલે એને તૈયાર કરેલ સર્વિંગ ગ્લાસ માં નાખી દયો.
  •  એમાં  ક્રશ કરેલ બરફ ના કટકા અને ઓરેન્જ જ્યૂસ નાખી ચમચી વડે બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ સોડા નાખો મિક્સ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો ઓરેન્જ જીંજર મોજીતો.

Orange Ginger Mojito recipe notes

  • સાદા સોડા ની જગ્યાએ સ્પાઇટ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મેંગો શેક બનાવવાની રીત | mango shake banavani rit

બીલી ફળ નો શરબત બનાવવાની રીત | Bili fal no sarbat banavani rit

જીરા સોડા શરબત નું પ્રીમિક્ષ બનાવવાની રીત | Jeera soda sarbat premix banavani rit

વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali no sarbat banavani rit | variyali sharbat recipe in gujarati

આમ પન્ના બનાવવાની રીત | Aam panna recipe in Gujarati

ગોળ લીંબુ નો શરબત બનાવવાની રીત | God limbu no sarbat recipe in Gujarati

પાપડ રોલ બનાવવાની રીત | papad roll banavani rit

જય શ્રી કૃષ્ણ બધાને આજ આપણે બજારમાં મળતા પાપડ રોલ બનાવવાની રીત – papad roll banavani rit શીખીશું , If you like the recipe do subscribe Honest kitchen  YouTube channel on YouTube  , અત્યાર સુંધી આપણે બજાર માં તો ઘણી વખત પાપડ રોલ મંગાવી ને મજા લીધી છે પણ એજ પાપડ રોલ ઘરે થોડી મહેનત કરી બજાર કરતા પણ વધારે ટેસ્ટી અને પોતાના પસંદ માં મસાલા સાથે તૈયાર કરી મજા લઈશું. તો ચાલો પાપડ રોલ બનાવવાની રીત શીખીએ.

પાપડ રોલ બનાવવા જરૂરી સામગ્રી

  • બેસન ½ કપ
  • પાપડ મોટી સાઇઝ ના 5-7
  • બાફેલા બટાકા 5-6
  • વટાણા ½ કપ
  • મકાઈ ના દાણા ½ કપ
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • હળદર ½ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ પેસ્ટ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • જીરું 1 ચમચી
  • સૂકી મેથી 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

પાપડ રોલ બનાવવાની રીત

પાપડ રોલ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવી લ્યો અને તૈયાર મિશ્રણ ને ઢાંકી એક બાજુ મૂકો. અને બટાકા ને બાફી લ્યો અને વટાણા અને મકાઈ માં દાણા ને પણ અલગથી બાફી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં એક થી બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા મરચા અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો હવે એમાં બાફી રાખેલ વટાણા અને મકાઈ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

એક થી બે મિનિટ વટાણા મકાઈ ને શેકી લીધા પછી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, કસૂરી મેથી ને ક્રસ કરી ને નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ બટાકા ને મેસ કરી ને નાખો અને બરોબર મિક્સ કરી ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગરમ મસાલો, સ્વાદ મુજબ મીઠું અને આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.

 ગેસ બંધ કરી તૈયાર મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો. મસાલો ઠંડા થાય એટલે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને જે સાઇઝ ના રોલ બનાવવા ના હોય એ સાઇઝ ના લાંબા રોલ બનાવી એક બાજુ મૂકો. આમ બધા મસાલા માંથી રોલ બનાવી તૈયાર કરી લ્યો.

હવે થાળી માં પાણી લ્યો  બાજુ માં એક સાફ કપડું પાથરી મૂકો. હવે પાપડ ને પાણી મા બને બાજુ પલાળી ને તરત જ કાઢી વધારા નું પાણી નીકળી કપડા પર મૂકો ત્યાર બાદ પાપડ પર બેસન નું મિશ્રણ એક થી બે ચમચી નાખી હાથ થી અથવા ચમચી થી એક પાતળું પળ બનાવી લ્યો હવે એની એક બાજુ તૈયાર કરેલ બટાકા નો રોલ મૂકો અને બને બાજુથી ફોલ્ડ કરી હલકા હાથે પાપડ નો રોલ બનાવી લ્યો અને રોલ ને બીજી થાળી માં મૂકતા જાઓ.

આમ બધા જ રોલ ઝડપથી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં પાપડ રોલ નાખી બે ત્રણ સેકન્ડ અથવા થોડો ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા જ રોલ ને તરી ને તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો પાપડ રોલ.

Papad roll recipe notes

  • પાપડ પાણી માં વધારે સમય ના પલાળી રાખવા નહિતર પાપડ નો રોલ વાળતી વખતે તૂટી જસે.
  • મસાલા માં તમે બટાકા ની જગ્યાએ બાફેલા કાચા કેળા નો પણ ઉપયોગ કરી શકો છો અથવા પસંદ ના મસાલા નાખી મસાલો તૈયાર કરી શકો છો.

papad roll banavani rit | Recipe Video

Video Credit : Youtube/ Honest kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Honest kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

papad roll recipe in gujarati

પાપડ રોલ - papad roll - પાપડ રોલ બનાવવાની રીત - papad roll banavani rit - papad roll recipe in gujarati

પાપડ રોલ બનાવવાની રીત | papad roll banavani rit | papad roll recipe in gujarati

જય શ્રી કૃષ્ણ બધાને આજ આપણે બજારમાં મળતા પાપડ રોલ બનાવવાની રીત – papad roll banavani rit શીખીશું, અત્યાર સુંધી આપણેબજાર માં તો ઘણી વખત પાપડ રોલ મંગાવી ને મજા લીધી છે પણ એજ પાપડ રોલ ઘરે થોડી મહેનત કરી બજાર કરતા પણ વધારે ટેસ્ટી અને પોતાના પસંદ માં મસાલા સાથે તૈયાર કરી મજા લઈશું.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 7 રોલ

Equipment

  • 1 તપેલી
  • 1 થાળી
  • 1 કડાઈ

Ingredients

પાપડ રોલ બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ બેસન
  • 5-7 પાપડ મોટી સાઇઝ ના
  • 5-6 બાફેલા બટાકા
  • ½ કપ વટાણા
  • ½ કપ મકાઈના દાણા
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી હળદર
  • ચમચી હિંગ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ¼ ચમચી આદુ પેસ્ટ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી સૂકી મેથી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ

Instructions

પાપડ રોલ બનાવવાની રીત| papad roll banavani rit

  • પાપડ રોલ બનાવવા સૌપ્રથમ એક તપેલી માં બેસન ને ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં થોડું થોડું પાણી નાખી મિડીયમ ઘટ્ટ મિશ્રણ બનાવી લ્યો અને તૈયાર મિશ્રણ ને ઢાંકી એક બાજુ મૂકો. અને બટાકા ને બાફી લ્યો અનેવટાણા અને મકાઈ માં દાણા ને પણ અલગથી બાફી ને તૈયાર કરી લ્યો .
  • હવે ગેસ પર એક કડાઈમાં એક થી બે ચમચી તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણા સુધારેલ લીલા મરચા અને આદુ પેસ્ટ નાખી મિક્સ કરી અડધી મિનિટ શેકી લ્યો હવે એમાં બાફી રાખેલ વટાણા અને મકાઈ નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • એક થી બે મિનિટ વટાણા મકાઈ ને શેકી લીધા પછી એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, કસૂરી મેથી ને ક્રસ કરી ને નાખો અનેબરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં બાફી રાખેલ બટાકા ને મેસ કરી ને નાખો અને બરોબરમિક્સ કરી ચાર પાંચ મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગરમ મસાલો, સ્વાદમુજબ મીઠું અને આમચૂર પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  •  ગેસ બંધ કરી તૈયાર મસાલા ને બીજા વાસણમાંકાઢી ઠંડા કરી લ્યો. મસાલો ઠંડા થાય એટલે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો અને જે સાઇઝ ના રોલ બનાવવા ના હોય એ સાઇઝ ના લાંબા રોલ બનાવી એક બાજુ મૂકો. આમ બધા મસાલા માંથી રોલ બનાવી તૈયાર કરી લ્યો.
  • હવે થાળી માં પાણી લ્યો  બાજુ માં એક સાફ કપડું પાથરી મૂકો.હવે પાપડ ને પાણી મા બને બાજુ પલાળી ને તરત જ કાઢી વધારા નું પાણી નીકળીકપડા પર મૂકો ત્યાર બાદ પાપડ પર બેસન નું મિશ્રણ એક થી બે ચમચી નાખી હાથ થી અથવા ચમચીથી એક પાતળું પળ બનાવી લ્યો હવે એની એક બાજુ તૈયાર કરેલ બટાકા નો રોલ મૂકો અને બનેબાજુથી ફોલ્ડ કરી હલકા હાથે પાપડ નો રોલ બનાવી લ્યો અને રોલ ને બીજી થાળી માં મૂકતા જાઓ.
  • આમ બધા જ રોલ ઝડપથી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે એમાં પાપડ રોલ નાખી બે ત્રણ સેકન્ડ અથવા થોડો ગોલ્ડન થાય ત્યાં સુંધી તરી લ્યો. આમ બધા જ રોલને તરી ને તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો પાપડ રોલ.

Papad roll recipe notes

  • પાપડ પાણી માં વધારે સમય ના પલાળી રાખવા નહિતર પાપડ નો રોલ વાળતી વખતે તૂટી જસે.
  • મસાલા માં તમે બટાકા ની જગ્યાએ બાફેલા કાચા કેળા નો પણ ઉપયોગ કરી શકો છો અથવા પસંદ ના મસાલા નાખી મસાલો તૈયાર કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મકાઈના લોટ ના ઢોકળા ચાટ બનાવવાની રીત | Makai na lot na dhokla chat banavani rit

ઉપમા બનાવવાની રીત | Upma banavani rit | Upma recipe in Gujarati

સેવ ખમણી બનાવવાની રીત | sev khamani recipe in gujarati | sev khamani banavani rit

ખાંડવી બનાવવાની રીત | ખાંડવી રેસીપી | khandvi banavani rit | khandvi recipe in gujarati

તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya recipe in gujarati | tikha gathiya banavani rit

ચંપાકલી ગાંઠિયા બનાવવાની રીત | champakali gathiya recipe in gujarati | champakali gathiya banavani rit

મેંગો શેક બનાવવાની રીત | mango shake banavani rit

કેમ છો બધા… મજમાને. ઉનાળા ની ગરમી ચાલુ થઈ ગઈ છે અને બજારમાં આંબા આવવાની શરૂઆત થઈ ગઈ છે. નાના હોય કે મોટા દરેક ને આંબા અને આંબા માંથી બનેલી વાનગીઓ પસંદ આવતી હોય છે, If you like the recipe do subscribe Aarti Madan YouTube channel on YouTube , તો આજની આપણી વાનગી પણ આંબા માંથી તૈયાર કરીશું. આપણે બધાએ બહાર ક્યારે તો મેંગો શેક પીવા મંગાવ્યો હસે તો આજ આપણે એજ બધાને પસંદ આવતો મેંગો શેક બનાવવાની રીત – mango shake banavani rit શીખીશું. તો ચાલો મેંગો શેક બનાવવાની રીત શીખીએ.

મેંગો શેક બનાવવા જરૂરી સામગ્રી

  • પાકેલા આંબા 2-3
  • ઠંડું ફૂલ ક્રીમ દૂધ 1 કપ
  • વેનીલા આઈસ્ક્રીમ જરૂર મુજબ
  • ટુટી ફૂટી 1-2 ચમચી
  • કાજુ ની કતરણ 2-3 ચમચી
  • પિસ્તા ની કતરણ 1-2 ચમચી
  • ચેરી 1-2

મેંગો શેક બનાવવાની રીત

મેંગો શેક બનાવવા સૌપ્રથમ પાકેલા મીઠા આંબા ને અડધા થી એક કલાક પાણીમાં પલાળી મુકો જેથી આંબા માં રહેલ ગરમી દૂર થાય. એકાદ કલાક પછી બરોબર ધોઇ ને આંબા ને છોલી લ્યો. છોલેલ આંબા માંથી બે આંબા ના મોટા મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ એક આંબા ન ઝીણા ઝીણા કટકા કરી ફ્રીઝ માં મૂકી દયો.

હવે મિક્સર જારમાં મોટા મોટા કટકા કરેલ આંબા ન કટકા , વેનીલા આઈસ્ક્રીમ, ઠંડુ ફૂલ ક્રીમ દૂધ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને સ્મુથ પીસીને તૈયાર કરી લ્યો.

સર્વિંગ ગ્લાસ લ્યો એમાં ફ્રીઝ માં મૂકેલા આંબાના ઝીણા કટકા નાખો સાથે એક થી બે મોટા ચમચા વેનીલા આઈસ્ક્રીમ નાખો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મેંગો શેક નાખો અને  એના પર એક મોટો ચમચો વેનીલા આઈસ્ક્રીમ મુઓ ત્યાર બાદ એના પર  ટુટી ફૂટી, કાજુ ની કતરણ , પિસ્તા ની કારણ અને ચેરીથી ગાર્નિશ કરી ઠંડુ ઠંડુ સર્વ કરો મેંગો શેક.

mango shake recipe notes

  • વેનીલા આઈસ્ક્રીમ ની જગ્યાએ તમે તમારી પસંદ ની આઈસક્રીમ પણ નાખી શકો છો.

mango shake banavani rit | Recipe Video

Video Credit : Youtube/Aarti Madan

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Aarti Madan ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

mango shake recipe in gujarati

મેંગો શેક - મેંગો શેક બનાવવાની રીત - mango shake - mango shake banavani rit - mango shake recipe in gujarati

મેંગો શેક બનાવવાની રીત | mango shake banavani rit

કેમ છો બધા… મજમાને.ઉનાળા ની ગરમી ચાલુ થઈ ગઈ છે અને બજારમાં આંબા આવવાની શરૂઆત થઈ ગઈ છે.નાના હોય કે મોટા દરેક ને આંબા અને આંબા માંથી બનેલી વાનગીઓ પસંદ આવતીહોય છે, તો આજની આપણી વાનગી પણ આંબા માંથી તૈયાર કરીશું. આપણે બધાએ બહાર ક્યારે તો મેંગો શેક પીવા મંગાવ્યો હસે તો આજ આપણે એજ બધાને પસંદ આવતો મેંગો શેક બનાવવાની રીત – mango shake banavani rit શીખીશું.
3.50 from 2 votes
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 મિક્સર

Ingredients

મેંગો શેક બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 પાકેલા આંબા
  • 1 કપ ઠંડું ફૂલ ક્રીમ દૂધ
  • વેનીલા આઈસ્ક્રીમ જરૂર મુજબ
  • 1-2 ચમચી ટુટી ફૂટી
  • 2-3 ચમચી કાજુ ની કતરણ
  • 1-2 ચમચી પિસ્તાની કતરણ
  • 1-2 ચેરી

Instructions

મેંગો શેક બનાવવાની રીત | mango shake banavani rit

  • મેંગો શેક બનાવવા સૌપ્રથમ પાકેલા મીઠા આંબા ને અડધા થી એક કલાક પાણીમાં પલાળી મુકો જેથી આંબામાં રહેલ ગરમી દૂર થાય. એકાદ કલાક પછી બરોબર ધોઇ ને આંબા ને છોલી લ્યો. છોલેલ આંબા માંથી બે આંબા ના મોટા મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ એક આંબા ન ઝીણા ઝીણા કટકા કરી ફ્રીઝ માં મૂકી દયો.
  • હવે મિક્સર જારમાં મોટા મોટા કટકા કરેલ આંબા ન કટકા , વેનીલા આઈસ્ક્રીમ, ઠંડુ ફૂલ ક્રીમ દૂધ નાખી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને સ્મુથ પીસીને તૈયાર કરીલ્યો.
  • સર્વિંગ ગ્લાસ લ્યો એમાં ફ્રીઝ માં મૂકેલા આંબાના ઝીણા કટકા નાખો સાથે એક થી બે મોટા ચમચા વેનીલા આઈસ્ક્રીમ નાખો ત્યાર બાદ એમાં પીસી રાખેલ મેંગો શેક નાખો અને  એના પર એક મોટો ચમચો વેનીલા આઈસ્ક્રીમ મુઓ ત્યાર બાદ એના પર  ટુટી ફૂટી, કાજુ ની કતરણ , પિસ્તા ની કારણ અને ચેરીથી ગાર્નિશ કરીઠંડુ ઠંડુ સર્વ કરો મેંગો શેક.

mango shake recipe notes

  • વેનીલા આઈસ્ક્રીમ ની જગ્યાએ તમે તમારી પસંદ ની આઈસક્રીમ પણ નાખી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પાન શરબત બનાવવાની રીત | paan sharbat banavani rit

લસ્સી બનાવવાની રીત | lassi banavani rit | lassi recipe in gujarati

કાળી દ્રાક્ષ નો સોડા શરબત બનાવવાની રીત | Kali dhrax no soda sarbar banavani rit

છાસ બનાવવાની રીત | chaas banavani rit

મેંગો મસ્તાની બનાવવાની રીત | Mango mastani banavani rit | Mango mastani recipe in gujarati

મદુરાઈ થાની ની ચટણી  બનાવવાની રીત | Madurai Thanni Chutney banavani rit

કોઈ પણ સાઉથ ઇન્ડિયન વાનગી ચટણી વગર અધુરી હોય છે અને સાઉથ ઇન્ડિયન ચટણી આપણે હંમેશા નારિયળ માંથી બનાવી ને તૈયાર કરતા હોઈએ છીએ , If you like the recipe do subscribe HomeCookingShow  YouTube channel on YouTube , ત્યારે ઘણી વખત નારિયળ ના હોય અથવા નારિયળ લેવા નું રહી ગયેલ હોય ત્યારે આપણે ચટણી ન હોવાનો અનુભવ કરતા હોઈએ છીએ પણ હવે એવું નહિ થાય હવે નારિયળ વગર પણ સાઉથ ઇન્ડિયન ચટણી ની મજા લઇ શકીશું.તો આજ આપણે નારિયળ વગર મદુરાઇ ની પ્રખ્યાત સાઉથ ઇન્ડિયન ચટણી ઘરે બનાવવાની રીત શીખીશું. જે નારિયળ વગર તૈયાર થાય છે તો પણ ખુબજ ટેસ્ટી લાગે છે તો ચાલો મદુરાઈ થાની ની ચટણી  બનાવવાની રીત – Madurai Thanni Chutney banavani rit શીખીએ.

થાની ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • ડુંગળી સુધારેલ 2-3
  • લીલા મરચા સુધારેલા 8-10
  • લસણની કળીઓ 5-7
  • દાળિયા દાળ ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ 2-3 ચમચી

વઘાર માટે ની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • અડદ દાળ 1 ચમચી
  • રાઈ 1 ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડા ના પાન 7-8 સુધારેલ ડુંગળી 2-3 ચમચી

મદુરાઈ થાની ની ચટણી  બનાવવાની રીત

મદુરાઈ થાની ની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ ડુંગળી અને લીલા મરચા નાખો અને ધીમા તાપે શેકી લ્યો. ડુંગળી થોડી ગુલાબી અને નરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.

શેકેલ ડુંગળી મરચા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે દાળિયા દાળ, મીઠું નાખી પીસી લ્યો ત્યાર બાદ ચટણી ને સ્મુથ બનાવવા એમાં થોડું પાણી નાખી ફરીથી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને સ્મુથ ચટણી બનાવી લ્યો.

ચટણી ના વઘાર માટે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં અડદ દાળ અને રાઈ નાખી થોડી શેકી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી લ્યો અને ને ત્રણ ચમચી સુધારેલ ડુંગળી નાખી એક બે મિનિટ શેકી લ્યો.

ડુંગળી શેકાઈ થોડી નરમ થાય એટલે એમાં પીસેલી ચટણી નાખી મિક્સ કરી લ્યો અને જે મુજબ પાતળી ચટણી જોઈએ એ મુજબ  એક કે બે કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને થોડી ગરમ કરી લ્યો ચટણી ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને સવિંગ વાટકા માં કાઢી લ્યો અને સાઉથ ઇન્ડિયન વાનગી સાથે મજા લ્યો .

Thanni Chutney recipe notes

  • ચટણી પિસતી વખતે થોડા લીલા ધાણા નાખવાથી સ્વાદ અને ચટણી નો રંગ સારો આવશે.

Madurai Thanni Chutney banavani rit | Video

Video Credit : Youtube/ HomeCookingShow

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Madurai Thanni Chutney recipe

મદુરાઈ થાની ની ચટણી - Madurai Thanni Chutney - મદુરાઈ થાની ની ચટણી બનાવવાની રીત - Madurai Thanni Chutney banavani rit

મદુરાઈ થાની ની ચટણી બનાવવાની રીત | Madurai Thanni Chutney banavani rit

કોઈ પણ સાઉથ ઇન્ડિયન વાનગી ચટણી વગર અધુરી હોય છે અનેસાઉથ ઇન્ડિયન ચટણી આપણે હંમેશા નારિયળ માંથી બનાવી ને તૈયાર કરતા હોઈએ છીએ , ત્યારે ઘણી વખત નારિયળ ના હોય અથવા નારિયળ લેવા નું રહી ગયેલ હોય ત્યારે આપણેચટણી ન હોવાનો અનુભવ કરતા હોઈએ છીએ પણ હવે એવું નહિ થાય હવે નારિયળ વગર પણ સાઉથ ઇન્ડિયનચટણી ની મજા લઇ શકીશું.તો આજ આપણે નારિયળ વગર મદુરાઇ ની પ્રખ્યાતસાઉથ ઇન્ડિયન ચટણી ઘરે બનાવવાની રીત શીખીશું. જે નારિયળ વગર તૈયારથાય છે તો પણ ખુબજ ટેસ્ટી લાગે છે તો ચાલો મદુરાઈ થાની ની ચટણી  બનાવવાનીરીત – Madurai Thanni Chutney banavani rit શીખીએ.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

થાની ની ચટણી  બનાવવા જરૂરી સામગ્રી

  • 2-3 ડુંગળી સુધારેલ
  • 8-10 લીલા મરચા સુધારેલા
  • 5-7 લસણ ની કળીઓ
  • ½ કપ દાળિયા દાળ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 2-3 ચમચી તેલ

વઘાર માટે ની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી અડદ દાળ
  • 1 ચમચી રાઈ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 7-8 મીઠા લીમડા ના પાન
  • 2-3 ચમચી સુધારેલ ડુંગળી 2-3 ચમચી

Instructions

મદુરાઈ થાની ની ચટણી  બનાવવાની રીત | Madurai Thanni Chutney banavani rit

  • મદુરાઈ થાની ની ચટણી બનાવવા સૌપ્રથમ ગેસ પ્ર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં સુધારેલ ડુંગળી અને લીલા મરચા નાખો અને ધીમા તાપે શેકી લ્યો. ડુંગળી થોડી ગુલાબી અને નરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો.
  • શેકેલ ડુંગળી મરચા ઠંડા થાય એટલે મિક્સર જાર માં નાખો સાથે દાળિયા દાળ, મીઠું નાખી પીસી લ્યો ત્યારબાદ ચટણી ને સ્મુથ બનાવવા એમાં થોડું પાણી નાખી ફરીથી ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને સ્મુથ ચટણી બનાવી લ્યો.
  • ચટણી ના વઘાર માટે ગેસ પર કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં અડદ દાળ અને રાઈ નાખી થોડી શેકી લ્યો ત્યાર બાદ એમાં સૂકા લાલ મરચા અને મીઠા લીમડા ના પાન નાખી મિક્સ કરી લ્યો અને ને ત્રણ ચમચી સુધારેલ ડુંગળી નાખી એક બે મિનિટ શેકી લ્યો.
  • ડુંગળી શેકાઈ થોડી નરમ થાય એટલે એમાં પીસેલી ચટણી નાખી મિક્સ કરી લ્યો અને જે મુજબ પાતળી ચટણી જોઈએ એ મુજબ  એક કે બે કપ પાણી નાખી મિક્સ કરીલ્યો અને થોડી ગરમ કરી લ્યો ચટણી ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો અને સવિંગ વાટકા માંકાઢી લ્યો અને સાઉથ ઇન્ડિયન વાનગી સાથે મજા લ્યો .

Thanni Chutney recipe notes

  • ચટણી પિસતી વખતે થોડા લીલા ધાણા નાખવાથી સ્વાદ અને ચટણી નો રંગ સારો આવશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

પાલક પનીર ના ઢોસા | Palak paneer na dhosa

મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati

સંભાર બનાવવાની રીત | sambar banavani rit | sambar recipe in gujarati

જીની ઢોસા બનાવવાની રીત | jini dosa banavani rit