Home Blog Page 14

રામફળ નો શીરો બનાવવાની રીત | Ramfal no shiro Banavani rit

મિત્રો જેમ સીતા માતા ના નામ પરથી સીતાફળ તરીકે ઓળખાય છે એમ આ રામફળ ભગવાન રામ ના નામ પર થી પડેલ છે , If you like the recipe do subscribe Viraj Naik Recipes YouTube channel on YouTube , સીતાફળ અને રામફળ બને વચ્ચે થોડો ઘણો ફરક પડે છે. જે સ્વાથ્ય માટે પણ ઘણું ફાયદાકારક માનવામાં આવે છે તો ચાલો રામફળ નો શીરો બનાવવાની રીત – Ramfal no shiro Banavani rit શીખીએ.

રામફળ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી

  • કાજુ 10-12
  • રામફળ નો પલ્પ ¼ કપ
  • બદામ 10-12
  • કીસમીસ 10-12
  • ઘી ¾ કપ
  • સોજી ¾ કપ
  • ગરમ દૂધ 3 કપ
  • ખાંડ ¾ કપ
  • કેસરના તાંતણા 15-20
  • એલચી પાઉડર ¼ ચમચી
  • જાયફળ નો પાઉડર ⅛ ચમચી
  • ચારવડી 1 ચમચી

રામફળ નો શીરો બનાવવાની રીત

રામફળ શીરો બનાવવા સૌપ્રથમ રામફળ પાકેલા લઈ લ્યો અને ઉપરથી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના બીજ કાઢી અલગ કરી લ્યો અને પલ્પ અલગ કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુ,  બદામ ના કટકા, કીસમીસ નાખી ને શેકી લ્યો.

કાજુ બદામ બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. અને એક વાટકી માં કેસર ના તાંતણા નાખી એમાં ગરમ દૂધ નાખી એક બાજુ મૂકો.

હવે એજ કડાઈ માં બીજું ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં સોજી નાખી ધીમા તાપે હલાવતા રહો અને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.

સોજી શેકાઈને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં થોડું થોડું ગરમ દૂધ નાખતા જઈ હલાવતા રહો અને બરોબર મિક્સ કરી લ્યો. બધું દૂધ નાખી દીધા બાદ સોજી ને બરોબર દૂધ સાથે બરોબર ચડાવી લ્યો.

સોજી ચડી જાય એટલે એમાં રામફળ નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં બે ચમચી ઘી નાખો અને સાથે ખાંડ નાખી ને  બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ સાત મિનિટ શેકી લ્યો અને શીરો ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.

ત્યાર બાદ શીરો બરોબર શેકાઈ જાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખો સાથે કેસર વાળું દૂધ, અને ચારવળી નાખી મિક્સ કરી લ્યો  અને ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો રામફળ શીરો.

Ramfal shiro recipe notes

  • સોજી ની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
  • ખાંડ ની જગ્યાએ ખડી સાકર કે મધ પણ વાપરી શકો છો.

Ramfal no shiro Banavani rit

Video Credit : Youtube/ Viraj Naik Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Ramfal shiro recipe

રામફળ નો શીરો - Ramfal no shiro - રામફળ નો શીરો બનાવવાની રીત - Ramfal no shiro Banavani rit - Ramfal shiro recipe

રામફળ નો શીરો બનાવવાની રીત | Ramfal no shiro Banavani rit

મિત્રો જેમ સીતા માતા ના નામ પરથી સીતાફળ તરીકે ઓળખાયછે એમ આ રામફળ ભગવાન રામ ના નામ પર થી પડેલ છે સીતાફળ અને રામફળબને વચ્ચે થોડો ઘણો ફરક પડે છે. જે સ્વાથ્ય માટે પણ ઘણું ફાયદાકારકમાનવામાં આવે છે તો ચાલો રામફળ નો શીરો બનાવવાની રીત – Ramfal no shiro Banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

રામફળ નો શીરો બનાવવા જરૂરી સામગ્રી

  • 10-12 કાજુ
  • ¼ કપ રામફળ નો પલ્પ
  • 10-12 બદામ
  • 10-12 કીસમીસ
  • ¾ કપ ઘી
  • ¾ કપ સોજી
  • 3 કપ ગરમ દૂધ
  • ¾ કપ ખાંડ ¾ કપ
  • 15-20 કેસરના તાંતણા
  • ¼ ચમચી એલચી પાઉડર
  • ચમચી જાયફળ નો પાઉડર
  • 1 ચમચી ચારવડી

Instructions

Ramfal shiro recipe

  • રામફળ શીરો બનાવવા સૌપ્રથમ રામફળ પાકેલા લઈ લ્યો અને ઉપરથી ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ એના બીજ કાઢી અલગ કરી લ્યો અને પલ્પ અલગ કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ચાર ચમચી ઘી ગરમ કરવા મૂકો. ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં કાજુ,  બદામ ના કટકા, કીસમીસ નાખી ને શેકી લ્યો.
  • કાજુ બદામ બરોબર શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી લ્યો. અને એક વાટકી માં કેસર ના તાંતણા નાખી એમાં ગરમ દૂધ નાખી એક બાજુ મૂકો.
  • હવે એજ કડાઈ માં બીજું ઘી નાખી ગરમ કરી લ્યો ઘી ગરમ થાય એટલે એમાં સોજી નાખી ધીમા તાપે હલાવતા રહો અને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • સોજી શેકાઈને ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં થોડું થોડું ગરમ દૂધ નાખતા જઈ હલાવતા રહો અને બરોબર મિક્સ કરી લ્યો. બધું દૂધ નાખી દીધા બાદ સોજી ને બરોબર દૂધ સાથે બરોબર ચડાવી લ્યો.
  • સોજી ચડી જાય એટલે એમાં રામફળ નો પલ્પ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એમાં બે ચમચી ઘી નાખો અને સાથે ખાંડ નાખી ને  બરોબર મિક્સ કરી લ્યો અને પાંચ સાતમિનિટ શેકી લ્યો અને શીરો ઘટ્ટ થાય ત્યાં સુંધી ચડાવી લ્યો.
  • ત્યારબાદ શીરો બરોબર શેકાઈ જાય એટલે એમાં શેકી રાખેલ ડ્રાય ફ્રુટ નાખો સાથે કેસર વાળું દૂધ, અને ચારવળી નાખી મિક્સ કરીલ્યો  અને ત્યાર બાદ ગેસબંધ કરી ગરમ ગરમ સર્વ કરો રામફળ શીરો.

Ramfal shiro recipe notes

  • સોજી ની જગ્યાએ તમે ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
  • ખાંડની જગ્યાએ ખડી સાકર કે મધ પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

પાકા આંબા નો પાઉડર બનાવવાની રીત | Paka aamba no powder banavani rit

નમસ્તે અત્યાર સુંધી આપણે પાકા આંબા ની મજા આંબા ની સીઝન સુધી જ લીધી છે અને વધારે તો થોડા આંબા ના કટકા ને ફ્રોઝન કરી થોડો સમય વધારે મજા લીધી છે , If you like the recipe do subscribe Amruta’s Cooking Tips  YouTube channel on YouTube , પણ આજ આપણે બાર મહિના સુંધી આંબા ની મજા લઇ શકીએ એવી વાનગી બનાવશું. અને ઘણા મોટા શહેર માં અલગ અલગ શાક કે ફ્રુટ ને ફ્રોઝન કરી સૂકવી પાઉડર બનાવવાના મશીન આવી ગયા છે જે અમુક ચાર્જ લઈ તમને સુકમણી કરી આપે છે પણ આજ આપણે ઘરે થોડી મહેનત કરી આંબા માંથી પાકા આંબા નો પાઉડર બનાવવાની રીત – Paka aamba no powder banavani rit શીખીએ.

આંબા નો પાઉડર બનાવવા જરૂરી સામગ્રી

  • પાકેલા આંબા 2 કિલો

પાકા આંબા નો પાઉડર બનાવવાની રીત

પાકા આંબા નો પાઉડર બનાવવા સૌપ્રથમ મીડીયમ પાકેલા આંબા લ્યો એને પાણી માં નાખી બરોબર ધોઇ ને સાફ કરી લ્યો. સાફ કરેલ આંબા માંથી છાલ ઉતારી લ્યો અને ત્યાર બાદ ચાકુથી મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો.

હવે મોટી થાળી કે સાફ કોરી પ્લાસ્ટિક લ્યો એના પર કટકા કરેલ આંબા ને છૂટા છૂટા સૂકવી લ્યો. આંબા ની સ્લાઈસ ને રાત્રે ઘરમાં લઇ લ્યો અને દિવસે તડકા માં મૂકો આમ જ્યાં સુંધી આંબા ની સ્લાઈસ સુકાઈ ના જાય ત્યાં સુંધી રોજ તડકામાં સૂકવી લ્યો.

આંબા ની સ્લાઇસ બરોબર સુકાઈ જાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો. પીસેલા પાઉડર ને ચારણી માં નાખી ને ચાળી લ્યો અને મોટા કટકા ને ફરીથી પીસી પાઉડર બનાવી લ્યો.

આમ આંબા માંથી પાઉડર બનાવી લ્યો અને ત્યાર બાદ આંબા ના રસ માટે પાણી માં પલાળી લ્યો  અથવા બીજી વાનગી બનાવવા માટે બારે મહિના ઉપયોગ માં લ્યો પાકા આંબા નો પાઉડર.

aamba no powder recipe notes

  • આંબા ની સ્લાઈસ બરોબર સૂકવી લ્યો નહિતર પાઉડર બગડી  જસે અને ફૂગ વરી જસે.

Paka aamba no powder banavani rit

Video Credit : Youtube/ Amruta’s Cooking Tips

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Amruta’s Cooking Tips ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Paka aamba no powder recipe

પાકા આંબા નો પાઉડર - Paka aamba no powder - પાકા આંબા નો પાઉડર બનાવવાની રીત - Paka aamba no powder banavani rit

પાકા આંબા નો પાઉડર બનાવવાની રીત | Paka aamba no powder banavani rit

નમસ્તે અત્યાર સુંધી આપણે પાકા આંબા ની મજા આંબા ની સીઝનસુધી જ લીધી છે અને વધારે તો થોડા આંબા ના કટકા ને ફ્રોઝન કરી થોડો સમય વધારે મજા લીધીછે ,પણ આજ આપણે બાર મહિના સુંધી આંબા ની મજા લઇ શકીએ એવી વાનગી બનાવશું.અને ઘણા મોટા શહેર માં અલગ અલગ શાક કે ફ્રુટ ને ફ્રોઝન કરી સૂકવી પાઉડરબનાવવાના મશીન આવી ગયા છે જે અમુક ચાર્જ લઈ તમને સુકમણી કરી આપે છે પણ આજ આપણે ઘરેથોડી મહેનત કરી આંબા માંથી પાકા આંબા નો પાઉડર બનાવવાની રીત – Paka aamba no powder banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Total Time: 20 minutes
Servings: 250 ગ્રામ

Equipment

  • 1 ચાકુ

Ingredients

આંબા નો પાઉડર બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કિલો પાકેલા આંબા

Instructions

Paka aamba nopowder banavani rit

  • પાકા આંબા નો પાઉડર બનાવવા સૌપ્રથમ મીડીયમ પાકેલા આંબા લ્યો એને પાણી માં નાખી બરોબર ધોઇને સાફ કરી લ્યો. સાફ કરેલ આંબા માંથી છાલ ઉતારી લ્યો અને ત્યાર બાદ ચાકુથી મીડીયમ સાઇઝ ના કટકાકરી લ્યો.
  • હવે મોટી થાળી કે સાફ કોરી પ્લાસ્ટિક લ્યો એના પર કટકા કરેલ આંબા ને છૂટા છૂટા સૂકવી લ્યો. આંબા ની સ્લાઈસ ને રાત્રે ઘરમાંલઇ લ્યો અને દિવસે તડકા માં મૂકો આમ જ્યાં સુંધી આંબા ની સ્લાઈસ સુકાઈ ના જાય ત્યાંસુંધી રોજ તડકામાં સૂકવી લ્યો.
  • આંબાની સ્લાઇસ બરોબર સુકાઈ જાય એટલે મિક્સર જારમાં નાખી પીસી ને પાઉડર બનાવી લ્યો. પીસેલા પાઉડર ને ચારણી માંનાખી ને ચાળી લ્યો અને મોટા કટકા ને ફરીથી પીસી પાઉડર બનાવી લ્યો.
  • આમ આંબા માંથી પાઉડર બનાવી લ્યો અને ત્યાર બાદ આંબા ના રસ માટે પાણી માં પલાળી લ્યો  અથવા બીજી વાનગી બનાવવા માટે બારે મહિના ઉપયોગ માં લ્યો પાકા આંબા નો પાઉડર.

aamba no powder recipe notes

  • આંબા ની સ્લાઈસ બરોબર સૂકવી લ્યો નહિતર પાઉડર બગડી  જસે અને ફૂગ વરી જસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી | Vinegar dungri banavani rit

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit | keri ni gotli no mukhwas recipe in gujarati

કેરી નો છૂંદો બનાવવાની રીત | કેરી નો છૂંદો રેસીપી | keri no chundo recipe in gujarati | kachi keri no chundo banavani rit

તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવાની રીત | Tarbuch strawberry slush banavani rit

મિત્રો અત્યારે બજાર માં તરબૂચ અને સ્ટ્રોબેરી તાજી અને સ્વાદિષ્ટ મળે છે બાળકો ને એમજ તરબૂચ કે સ્ટ્રોબેરી આપો તો એ વધારે નથી ખાતા તો એમને આજ પસંદ પડે અને ખૂબ મજા લઇ તરબૂચ અને સ્ટ્રોબેરી ખાય પણ કે એવી વાનગી બનાવીએ, If you like the recipe do subscribe Tasty Cluster YouTube channel on YouTube , આજ આજ કાલ બજારમાં મળતી પેપ્સી અને ગોલા ગુલ્ફી ખૂબ પસંદ આવતા હોય છે તો એમને પસંદ આવે એવું ઘરે હેલ્થી અને ટેસ્ટી ઘરે બનાવી ને ખવડાવી ને ખુશ કરી શકાય છે તો ચાલો આજ તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવાની રીત – Tarbuch strawberry slush banavani rit શીખીએ.

તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવા જરૂરી સામગ્રી

  • સ્ટ્રોબેરી ના કટકા 2 કપ
  • તરબૂચ ના કટકા 2 કપ
  • લીંબુનો રસ 2 ચમચી
  • મધ 1-2 ચમચી
  • ફુદીના ના પાંદ 1-2

તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવાની રીત

તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવા સૌપ્રથમ તરબૂચ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એના બે કે ચાર સરખા ભાગમાં કાપી મોટા કટકા કરી લ્યો. ત્યાર બાદ એના ચાકુ થી છોલી સાફ કરી એની છાલ અને બીજ અલગ કરી એના નાના નાના કટકા કરી લ્યો અને ડબ્બામાં ભરી ફ્રીઝર માં આઠ થી દસ કલાક જમાવવા મૂકો.

હવે સ્ટ્રોબેરી ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એની દાડી અલગ કરી નાખી એના સરખા ચાર ભાગ કટકા કરી લ્યો અને કટકા ને ફ્રીઝરમાં આઠ થી દસ કલાક જમાવવા મૂકો.

આઠ દસ કલાક પછી ફ્રીઝર માંથી તરબૂચ અને સ્ટ્રોબેરી કાઢી મિક્સર જાર માં નાખી દયો સાથે એમાં લીંબુનો રસ અને મધ નાખો અને ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસમાં નાખો અને ઉપર થી ફુદીના ના પાંદ થી ગાર્નિશ કરી મજા લ્યો તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ.

Recipe notes

  • અહી તમે તૈયાર સ્લસ ઉપર ચાર્ટ મસાલો છાંટી શકો છો ટેસ્ટ બદલી જસે.

Tarbuch strawberry slush banavani rit

Video Credit : Youtube/ Tasty Cluster

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Tasty Cluster ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tarbuch strawberry slush recipe

તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ - Tarbuch strawberry slush - તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવાની રીત - Tarbuch strawberry slush banavani rit

તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવાની રીત | Tarbuch strawberry slush banavani rit

મિત્રો અત્યારે બજાર માં તરબૂચ અને સ્ટ્રોબેરી તાજી અનેસ્વાદિષ્ટ મળે છે બાળકો ને એમજ તરબૂચ કે સ્ટ્રોબેરી આપો તો એ વધારે નથી ખાતા તો એમનેઆજ પસંદ પડે અને ખૂબ મજા લઇ તરબૂચ અને સ્ટ્રોબેરી ખાય પણ કે એવી વાનગી બનાવીએ, આજ આજ કાલ બજારમાંમળતી પેપ્સી અને ગોલા ગુલ્ફી ખૂબ પસંદ આવતા હોય છે તો એમને પસંદ આવે એવું ઘરે હેલ્થીઅને ટેસ્ટી ઘરે બનાવી ને ખવડાવી ને ખુશ કરી શકાય છે તો ચાલો આજ તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવાની રીત – Tarbuch strawberry slush banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 10 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 મિક્સર

Ingredients

તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ સ્ટ્રોબેરીના કટકા
  • 2 કપ તરબૂચ ના કટકા
  • 2 ચમચી લીંબુનો રસ
  • 1-2 ચમચી મધ
  • 1-2 ફુદીના ના પાંદ

Instructions

Tarbuch strawberry slush banavani rit

  • તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ બનાવવા સૌપ્રથમ તરબૂચ ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એના બે કે ચાર સરખા ભાગમાં કાપી મોટા કટકા કરી લ્યો. ત્યાર બાદ એના ચાકુ થી છોલી સાફ કરી એની છાલ અને બીજ અલગ કરી એના નાના નાનાકટકા કરી લ્યો અને ડબ્બામાં ભરી ફ્રીઝર માં આઠ થી દસ કલાક જમાવવા મૂકો.
  • હવે સ્ટ્રોબેરી ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ એની દાડી અલગ કરી નાખી એના સરખા ચાર ભાગ કટકા કરી લ્યો અને કટકા ને ફ્રીઝરમાં આઠ થી દસ કલાક જમાવવા મૂકો.
  • આઠ દસ કલાક પછી ફ્રીઝર માંથી તરબૂચ અને સ્ટ્રોબેરી કાઢી મિક્સર જાર માં નાખી દયો સાથે એમાં લીંબુનો રસ અને મધ નાખો અને ઢાંકણ બંધ કરી પીસી લ્યો ત્યાર બાદ સર્વિંગ ગ્લાસમાં નાખોઅને ઉપર થી ફુદીના ના પાંદ થી ગાર્નિશ કરી મજા લ્યો તરબૂચ સ્ટ્રોબેરી સ્લસ.

Recipe notes

  • અહીતમે તૈયાર સ્લસ ઉપર ચાર્ટ મસાલો છાંટી શકો છો ટેસ્ટ બદલી જસે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી | Vinegar dungri banavani rit

આપણે જ્યારે પણ હોટલ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે બધાને એક જ સવાલ હોય છે, If you like the recipe do subscribe Honest kitchen  YouTube channel on YouTube , કે હોટલ રેસ્ટોરન્ટ માં આખી અને લાલ રંગ ની ડુંગળી આટલી સ્વાદિષ્ટ કેમ બનાવતા હસે તો આજ આપણે એજ રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી ઘરે બનાવવાની રીત શીખીશું. આજ કાલ બજાર માં નવી ડુંગળી નો જથ્થો આવવા લાગ્યો તો આજે જ નાની સાઇઝ ની ડુંગળી લઈ આવી રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી બનાવવાની રીત – Vinegar dungri banavani rit શીખીએ.

વિનેગર ડુંગળી બનાવવા જરૂરી સામગ્રી

  • નાની સાઇઝ ની ડુંગળી 1 કિલો
  • વિનેગર 2 કપ
  • તમાલપત્ર ના પાંદ 2-3
  • મરી 1-2 ચમચી
  • તજ નો ટુકડો 1
  • મીઠું 2 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • લીંબુ 1 ની ઝેસ્ટ
  • બીટ ના કટકા 1 કપ
  • લીલા મરચા 2-3
  • લસણ ની કણી 10-12
  • સૂકા ફુદીના નો પાઉડર 1 ચમચી
  • હિંગ ½  ચમચી
  • સંચળ ½ ચમચી

વિનેગર ડુંગળી બનાવવાની રીત

વિનેગર ડુંગળી બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ની ડુંગળી લ્યો એને ચાકુથી છોલી સાફ કરી લ્યો અને ઉપર ના ભાગે રહેલ ડુંગળી ના મૂળિયા વાળો ભાગ અલગ કરી લ્યો.

ત્યાર બાદ પાણીમાં નાખી ધોઇ ને સાફ કરી લ્યો. હવે ડુંગળી ના મુળિયા વાળા ભાગ ની બીજી બાજુ ચાકુ થી પ્લસ ની નિશાની થાય એમ ચાકુથી કાપી લ્યો આમ બધી ડુંગળી ને તૈયાર કરી લ્યો.

એક વાસણમાં વિનેગર લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં તમાલપત્ર ના પાંદ ને તોડી ને નાખો સાથે મરી, તજ નો ટુકડો, ખાંડ, બે ચમચી મીઠું, લેમન ઝેસ્ટ (લીંબુની છાલ ને છીણી વડે છીણી ને નાખો, બીટ ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો,

હવે એમાં ડુંગળી નાખો અને સાથે લસણ ની કણી, લીલા મરચા સુધારેલા નાખી ડુંગળી બરોબર પાણી માં ડૂબેલી રહે એમ ડુબાડી રાખો અને ઢાંકી ને રાખી દયો.

આમ ડુંગળી ને 20-25 કલાક સુંધી રહેવા દયો ત્યાર બાદ બરણી માં ભરી લ્યો અને ફ્રીઝ માં ભરી લ્યો અને જ્યારે ખાવા ની હોય ત્યારે વિનેગર વાળા પાણી માંથી કાઢી લ્યો અને મજા લ્યો.

તમે એના પર સૂકા ફુદીના ના પાંદ નો પાઉડર, હિંગ અને સંચળ છાંટી ને પણ મજા લઇ શકો છો. તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી.

Vinegar dungri recipe notes

  • મીઠું અને વિનેગર બરોબર માત્રા માં નાખેલ હસે તો ડુંગળી ઝડપથી બગડશે નહિ.

Vinegar dungri banavani rit

Video Credit : Youtube/ Honest kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Honest kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Vinegar dungri recipe in gujarati

રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી - Vinegar dungri banavani rit - Vinegar dungri recipe in gujarati

રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી બનાવવાની રીત | Vinegar dungri banavani rit

આપણે જ્યારે પણ હોટલ રેસ્ટોરન્ટ માં જમવા જઈએ ત્યારે બધાનેએક જ સવાલ હોય છે, કે હોટલ રેસ્ટોરન્ટ માં આખી અનેલાલ રંગ ની ડુંગળી આટલી સ્વાદિષ્ટ કેમ બનાવતા હસે તો આજ આપણે એજ રેસ્ટોરન્ટ સ્ટાઈલવિનેગર ડુંગળી ઘરે બનાવવાની રીત શીખીશું. આજ કાલ બજાર માંનવી ડુંગળી નો જથ્થો આવવા લાગ્યો તો આજે જ નાની સાઇઝ ની ડુંગળી લઈ આવી રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી બનાવવાની રીત – Vinegar dungri banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
fermentation time: 2 days
Total Time: 2 days 20 minutes
Servings: 750 ગ્રામ

Equipment

  • 1 તપેલી
  • 1 કાંચ ની બરણી

Ingredients

વિનેગર ડુંગળી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કિલો નાની સાઇઝ ની ડુંગળી
  • 2 કપ વિનેગર
  • 2–3 તમાલ પત્રના પાંદ
  • 1-2 ચમચી મરી
  • 1 તજ નો ટુકડો
  • 2 ચમચી મીઠું
  • 1 ચમચી ખાંડ
  • 1 લીંબુ ની ઝેસ્ટ
  • 1 કપ બીટના કટકા
  • 2-3 લીલા મરચા
  • 10-12 લસણ ની કણી
  • 1 ચમચી સૂકા ફુદીના નો પાઉડર
  • ½ ચમચી હિંગ
  • ½ ચમચી સંચળ ½

Instructions

Vinegar dungri banavani rit

  • વિનેગર ડુંગળી બનાવવા સૌપ્રથમ નાની સાઇઝ ની ડુંગળી લ્યો એને ચાકુથી છોલી સાફ કરી લ્યો અનેઉપર ના ભાગે રહેલ ડુંગળી ના મૂળિયા વાળો ભાગ અલગ કરી લ્યો.
  • ત્યારબાદ પાણીમાં નાખી ધોઇ ને સાફ કરી લ્યો. હવે ડુંગળી ના મુળિયા વાળા ભાગ ની બીજી બાજુ ચાકુ થી પ્લસ ની નિશાની થાય એમચાકુથી કાપી લ્યો આમ બધી ડુંગળી ને તૈયાર કરી લ્યો.
  • એક વાસણમાં વિનેગર લ્યો એમાં પાણી નાખી મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં તમાલપત્ર ના પાંદ ને તોડી ને નાખો સાથે મરી, તજ નો ટુકડો, ખાંડ, બે ચમચી મીઠું,લેમન ઝેસ્ટ (લીંબુની છાલ ને છીણી વડે છીણી ને નાખો,બીટ ના કટકા નાખી બરોબર મિક્સ કરી લ્યો,
  • હવે એમાં ડુંગળી નાખો અને સાથે લસણ ની કણી, લીલા મરચા સુધારેલા નાખી ડુંગળી બરોબર પાણી માં ડૂબેલી રહે એમ ડુબાડી રાખોઅને ઢાંકી ને રાખી દયો.
  • આમ ડુંગળીને 20-25 કલાક સુંધીરહેવા દયો ત્યાર બાદ બરણી માં ભરી લ્યો અને ફ્રીઝ માં ભરી લ્યો અને જ્યારે ખાવા નીહોય ત્યારે વિનેગર વાળા પાણી માંથી કાઢી લ્યો અને મજા લ્યો.
  • તમે એના પર સૂકા ફુદીના ના પાંદ નો પાઉડર, હિંગ અને સંચળ છાંટી ને પણ મજા લઇ શકો છો. તો તૈયાર છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ વિનેગર ડુંગળી.

Vinegar dungri recipe notes

  • મીઠું અને વિનેગર બરોબર માત્રા માં નાખેલ હસે તો ડુંગળી ઝડપથી બગડશે નહિ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉંના લોટની તંદુરી રોટી | Ghau na lot ni tandoori roti

લસણ વારી દહી ની ચટણી બનાવવાની રીત | Lasan vari dahi ni chatni banavani rit

પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત | Palak besan kofta nu shaak

કાઠીયાવાડી દહીં તિખારી બનાવવાની રીત | દહીંની તીખારી બનાવવાની રીત | kathiyawadi dahi tikhari recipe in gujarati

ગુલકંદ ચોકલેટ બનાવવાની રીત | Gulkand Chocolate banavani rit

કેમ છો મિત્રો ? , ગુલકંદ ગરમી માં શરીર ને ઠંડક આપવા માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે , If you like the recipe do subscribe Bandana’s Diary YouTube channel on YouTube , અને જો આ ગુલકંદ માંથી નાના મોટા ની પસંદીદા ચોકલેટ બનેલી હોય તો કોઈ ખાવા ની ના નથી પાડવાનું તો ચાલો ગુલકંદ ચોકલેટ બનાવવાની રીત – Gulkand Chocolate banavani rit શીખીએ.

ગુલકંદ ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી

  • વ્હાઈટ ચોકલેટ 200 ગ્રામ
  • સૂકા ગુલાબ ની પાંખડી 1-2 ચમચી
  • ગુલકંદ 1-2 ચમચી
  • લાલ ફૂડ કલર 1-2 ટીપાં

Gulkand Chocolate recipe in gujarati

ગુલકંદ ચોકલેટ બનાવવા સૌપ્રથમ વ્હાઇટ ચોકલેટ ને ચાકુથી એક નાની તપેલીમાં ઝીણી ઝીણી સુધારી ને કટકા કરી લ્યો. હવે ગુલાબ ની પાંખડી  ને તડકા માં સૂકવી ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક તપેલી માં પાણી ગરમ કરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એના પર નાની તપેલી મૂકો અને ચમચી થી હલાવી ને પીગળાવી લ્યો.

ચોકલેટ બરોબર પીગળી જાય એટલે એમાં સૂકવેલી ગુલાબ ની પાંખડી ને થોડી ક્રશ કરી નાખો સાથે ગુલકંદ અને લાલ ફૂડ કલર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ હવે ચોકલેટ મોલ્ડ માં ચમચી થી પીગડાવેલી ગુલકંદ વાળી ચોકલેટ નાખો અને ત્યાર બાદ મોલ્ડ ને ટપ ટપાવી લ્યો અને ફ્રીઝર માં આઠ થી દસ મિનિટ સેટ થવા મૂકો. દસ મિનિટ પછી મોલ્ડ માંથી ડી મોલ્ડ કરી લ્યો.

આમ બધી ચોકલેટ ને મોલ્ડ માં ભરી જમાવી લ્યો અને જામેલી ચોકલેટ ને ડીમોલ્ડ કરી લ્યો ત્યાર બાદ ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકો અને મજા લ્યો ગુલકંદ ચોકલેટ.

ગુલકંદ ચોકલેટ બનાવવાની રીત

Video Credit : Youtube/ Bandana’s Diary

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Bandana’s Diary ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Gulkand Chocolate banavani rit

ગુલકંદ ચોકલેટ - Gulkand Chocolate - ગુલકંદ ચોકલેટ બનાવવાની રીત - Gulkand Chocolate banavani rit - Gulkand Chocolate recipe in gujarati

ગુલકંદ ચોકલેટ બનાવવાની રીત | Gulkand Chocolate banavani rit

કેમ છો મિત્રો ? , ગુલકંદ ગરમીમાં શરીર ને ઠંડક આપવા માટે ખૂબ ગુણકારી માનવામાં આવે છે , અને જો આ ગુલકંદમાંથી નાના મોટા ની પસંદીદા ચોકલેટ બનેલી હોય તો કોઈ ખાવા ની ના નથી પાડવાનું તો ચાલોગુલકંદ ચોકલેટ બનાવવાની રીત – Gulkand Chocolate banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Resting time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 200 ગ્રામ

Equipment

  • 1 તપેલી
  • 1 ચોકલેટ મોલ્ડ

Ingredients

ગુલકંદ ચોકલેટ બનાવવા જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ વ્હાઈટ ચોકલેટ
  • 1-2 ચમચી સૂકા ગુલાબ ની પાંખડી
  • 1-2 ચમચી ગુલકંદ
  • 1-2 ટીપાં લાલફૂડ કલર

Instructions

Gulkand Chocolate banavani rit

  • ગુલકંદ ચોકલેટ બનાવવા સૌપ્રથમ વ્હાઇટ ચોકલેટ ને ચાકુથી એક નાની તપેલીમાં ઝીણી ઝીણી સુધારીને કટકા કરી લ્યો. હવે ગુલાબ ની પાંખડી  ને તડકા માં સૂકવી ક્રિસ્પી કરી લ્યો ત્યાર બાદ ગેસ પર એક તપેલી માં પાણી ગરમકરવા મૂકો. પાણી ગરમ થાય એટલે એના પર નાની તપેલી મૂકો અને ચમચીથી હલાવી ને પીગળાવી લ્યો.
  • ચોકલેટ બરોબર પીગળી જાય એટલે એમાં સૂકવેલી ગુલાબ ની પાંખડી ને થોડી ક્રશ કરી નાખો સાથે ગુલકંદ અને લાલ ફૂડ કલર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ હવે ચોકલેટ મોલ્ડ માં ચમચી થી પીગડાવેલી ગુલકંદ વાળી ચોકલેટ નાખો અને ત્યાર બાદ મોલ્ડ ને ટપ ટપાવી લ્યો અને ફ્રીઝરમાં આઠ થી દસ મિનિટ સેટ થવા મૂકો. દસ મિનિટ પછી મોલ્ડ માંથી ડીમોલ્ડ કરી લ્યો.
  • આમ બધી ચોકલેટ ને મોલ્ડ માં ભરી જમાવી લ્યો અને જામેલી ચોકલેટ ને ડીમોલ્ડ કરી લ્યો ત્યાર બાદ ડબ્બા માં ભરી ફ્રીઝ માં મૂકો અને મજા લ્યો ગુલકંદ ચોકલેટ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉંના લોટની તંદુરી રોટી | Ghau na lot ni tandoori  roti

 અત્યાર સુંધી આપણે બહાર હોટલ રેસ્ટોરન્ટ માં મેંદા ના લોટ ની તંદુરી રોટી મંગાવી ખૂબ મજા લીધી છે અને ઘરે નથી બનાવતા કેમ કે આપણે તંદુરી રોટી તો તંદુર માં બને ને ઘેર તંદૂર નથી હોતા, If you like the recipe do subscribe Nirmla Nehra YouTube channel on YouTube પણ આજ આપણે તંદુર વગર અને મેંદા વગર તંદુરી રોટી બનાવતા શીખીશું. જે ખૂબ સરળ રીતે બની ને તૈયાર થઈ જશે અને સ્વાદિષ્ટ પણ ખૂબ લાગે છે તો ચાલો ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવાની રીત – Ghau na lot ni tandoori roti banavani rit શીખીએ.

ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવા જરૂરી સામગ્રી

  • દહી ½ કપ
  • ઘઉંનો લોટ 2 કપ
  • પીસેલી ખાંડ 1 ચમચી
  • બેકિંગ પાઉડર ½ ચમચી
  • બેકિંગ સોડા ¼ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • કલોંજી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
  • માખણ / ઘી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું ¼ ચમચી

ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવાની રીત

ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું,પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાં વચ્ચે જગ્યા બનાવી દહી નાખો અને એમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ લોટ સાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી નરમ લોટ બંધો ને તૈયાર કરી લ્યો.

એમાં એક બે ચમચી તેલ નાખી ને હલકા હાથે પાંચ સાત મિનિટ મસળી લ્યો. હવે બાંધેલા લોટ ને ઢાંકી ને પાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો. તવી મીડીયમ ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ મેથી લુવો બનાવી લ્યો અને કોરા લોટ થી થોડી રોટલી વણી લ્યો.

વણેલી રોટલી ને ઉપાડી લ્યો અને પાટલા પર કલોંજી અને લીલા ધાણા સુધારેલા મૂકો ત્યાર બાદ વણેલી રોટલી મૂકો અને વેલણ વડે વણી લ્યો. હવે ઉપર ના ભાગ માં પાણી લગાવી લ્યો અને પાણી વાળો ભાગ ગરમ તવી પર મૂકો. હવે એક બે મિનિટ રોટી ને ચડવા દયો ત્યાર બાદ તવી ને હેન્ડલ થી પકડી ઉથલાવી ને ઉપર ની બાજુ ગોલ્ડન શેકી લ્યો.

બને બાજુ રોટી બરોબર શેકાઈ જાય એટલે તવીથા થી ઉખાડી લ્યો અને ઉપર માખણ કે ઘી લગાવી લ્યો આમ બધી તંદુરી રોટી બનાવી ને તૈયાર કરતા જાઓ અને શેકાતા જાઓ. તો તૈયાર છે ઘઉંના લોટની તંદુરી રોટી.

tandoori roti recipe notes

  • તમારા પાસે યિસ્ટ નાખી ને પણ નાન માટેનો લોટ બાંધી શકો છો.

Ghau na lot ni tandoori roti banavani rit

Video Credit : Youtube/ Nirmla Nehra

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

Ghau na lot ni tandoori roti recipe gujarati

ઘઉંના લોટની તંદુરી રોટી - Ghau na lot ni tandoori roti - ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવાની રીત - Ghau na lot ni tandoori roti banavani rit

ઘઉંના લોટની તંદુરી રોટી | Ghau na lot ni tandoori roti

અત્યાર સુંધી આપણે બહાર હોટલ રેસ્ટોરન્ટ માં મેંદા નાલોટ ની તંદુરી રોટી મંગાવી ખૂબ મજા લીધી છે અને ઘરે નથી બનાવતા કેમ કે આપણે તંદુરીરોટી તો તંદુર માં બને ને ઘેર તંદૂર નથી હોતા, પણ આજ આપણેતંદુર વગર અને મેંદા વગર તંદુરી રોટી બનાવતા શીખીશું. જે ખૂબ સરળ રીતે બની ને તૈયાર થઈ જશે અને સ્વાદિષ્ટ પણ ખૂબ લાગે છે તો ચાલો ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવાની રીત – Ghau na lot ni tandoori roti banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 કથરોટ

Ingredients

ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ દહી
  • 2 કપ ઘઉંનો લોટ
  • 1 ચમચી પીસેલી ખાંડ
  • ½ ચમચી બેકિંગ પાઉડર
  • ¼ ચમચી બેકિંગ સોડા
  • 2-3 ચમચી તેલ
  • કલોંજી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ
  • માખણ / ઘી
  • પાણી જરૂર મુજબ
  • ¼ ચમચી મીઠું

Instructions

Ghau na lot nitandoori roti banavani rit

  • ઘઉંના લોટની તંદુરી રોટી બનાવવા સૌપ્રથમ કથરોટ માં ઘઉંનો લોટ ચાળી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું,પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ એમાંવચ્ચે જગ્યા બનાવી દહી નાખો અને એમાં બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા નાખી મિક્સ કરીલ્યો અને ત્યાર બાદ લોટ સાથે મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ પાણી નાખી નરમ લોટબંધો ને તૈયાર કરી લ્યો.
  • એમાં એક બે ચમચી તેલ નાખી ને હલકા હાથે પાંચ સાત મિનિટ મસળી લ્યો. હવે બાંધેલા લોટ ને ઢાંકી નેપાંચ સાત મિનિટ એક બાજુ મૂકો. હવે ગેસ પર તવી ને ગરમ કરવા મૂકો.તવી મીડીયમ ગરમ થાય ત્યાં સુંધી માં બાંધેલા લોટ મેથી લુવો બનાવી લ્યોઅને કોરા લોટ થી થોડી રોટલી વણી લ્યો.
  • વણેલી રોટલી ને ઉપાડી લ્યો અને પાટલા પર કલોંજી અને લીલા ધાણા સુધારેલા મૂકો ત્યાર બાદ વણેલી રોટલી મૂકો અને વેલણ વડે વણી લ્યો. હવે ઉપર ના ભાગ માં પાણી લગાવી લ્યો અને પાણી વાળો ભાગ ગરમ તવી પર મૂકો.હવે એક બે મિનિટ રોટી ને ચડવા દયો ત્યાર બાદ તવી ને હેન્ડલ થી પકડી ઉથલાવીને ઉપર ની બાજુ ગોલ્ડન શેકી લ્યો.
  • બને બાજુ રોટી બરોબર શેકાઈ જાય એટલે તવીથા થી ઉખાડી લ્યો અને ઉપર માખણ કે ઘી લગાવી લ્યો આમ બધી તંદુરી રોટી બનાવી ને તૈયાર કરતા જાઓ અને શેકાતા જાઓ. તો તૈયાર છે ઘઉંના લોટની તંદુરી રોટી.

tandoori roti recipe notes

  • તમારા પાસે યિસ્ટ નાખી ને પણ નાન માટેનો લોટ બાંધી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વાલ નું ખાટું | Vaal nu khatu

મેથી કેરીનું અથાણું | methi keri nu athanu | કેરી મેથી નું અથાણું

પાલક બેસન કોફતા નું શાક બનાવવાની રીત | Palak besan kofta nu shaak

વાલ નું ખાટું | Vaal nu khatu

મિત્રો આજે આપણે ગુજરાતની એક પ્રખ્યાત વાનગી બનાવતા શીખીશું જેનું નામ છે વાલ નું ખાટું. ઘણા લોકો આ વાલ નું ખાટું ને વાલ ની દાળ પણ કહે છે , If you like the recipe do subscribe Viraj Naik Recipes YouTube channel on YouTube , જે રોટલી, રોટલા અને ભાત સાથે ખૂબ ટેસ્ટી લાગે છે ઉનાળા માં કોઈ શાક ના મળતા હોય ત્યારે એક વખત ચોક્કસ આ ખાટું બનાવી ને મજા લઇ શકો છો તો ચાલો વાલ નું ખાટું બનાવવાની રીત – Vaal nu khatu banavani rit શીખીએ

વાલ નું ખાટું બનાવવા જરૂરી સામગ્રી

  • સફેદ વાલ 1 કપ
  • તુવેર દાળ ½ કપ
  • રાઈ ¼ ચમચી
  • જીરું ¼ ચમચી
  • મેથી દાણા ¼ ચમચી
  • હિંગ ⅛ ચમચી
  • મીઠા લીમડા ના પાન 5-7
  • સૂકા લાલ મરચા 1-2
  • હળદર ¼ ચમચી
  • લીલા મરચા લસણ આદુની પેસ્ટ 2-3 ચમચી
  • છીણેલો ગોળ 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • આંબલી નો પલ્પ 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 4-5 ચમચી
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

વાલ નું ખાટું બનાવવાની રીત

વાલ નું ખાટું બનાવવા સૌપ્રથમ એક વાસણમાં  સફેદ વાલ અને તુવેર દાળ લ્યો એને બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો. અડધા કલાક પછી વાલ  અને તુવેર દાળ નું પાણી નિતારી કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને પા ચમચી હળદર નાખો સાથે બે કપ પાણી નાખી ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી લ્યો.

પાંચ સીટી પછી ગેસ બંધ કરી નાખો. અને કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બ્લેન્ડર વડે બરોબર મિક્સ કરી લ્યો.

ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, મેથી દાણા, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન અને હિંગ નાખી તતડાવી લ્યો. મસાલા બરોબર તતડી જાય એટલે  બાફી રાખેલ દાળ નાખો સાથે જરૂર મુજબ પાણી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.

દાળ ઉકળવા લાગે એટલે એમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, ગોળ, આંબલી પલ્પ અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી દાળ ને ઉકાળી લ્યો. દાળ બરોબર ઉકાળી લીધા બાદ છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો વાલ નું ખાટું.

Vaal nu khatu recipe notess

  • આંબલી ની જગ્યાએ લીંબુ વાપરી શકાય છે.
  • આ દાળ ને ચોખા સાથે ખૂબ સારી લાગે છે.

Vaal nu khatu banavani rit

Video Credit : Youtube/ Viraj Naik Recipes

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Vaal nu khatu recipe in gujarati

વાલ નું ખાટું - Vaal nu khatu - વાલ નું ખાટું બનાવવાની રીત - Vaal nu khatu banavani rit - Vaal nu khatu recipe in gujarati

વાલ નું ખાટું | Vaal nu khatu

 મિત્રો આજે આપણે ગુજરાતની એક પ્રખ્યાત વાનગી બનાવતા શીખીશું જેનું નામ છે વાલનું ખાટું. ઘણા લોકો આ વાલ નું ખાટું ને વાલ ની દાળ પણ કહે છે, જે રોટલી, રોટલા અને ભાત સાથે ખૂબ ટેસ્ટી લાગે છે ઉનાળા માં કોઈ શાક ના મળતા હોય ત્યારેએક વખત ચોક્કસ આ ખાટું બનાવી ને મજા લઇ શકો છો તો ચાલો વાલ નું ખાટું બનાવવાની રીત – Vaal nu khatu banavani rit શીખીએ
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients

વાલનું ખાટું બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સફેદ વાલ
  • ½ કપ તુવેર દાળ
  • ¼ ચમચી રાઈ
  • ¼ ચમચી જીરું
  • ¼ ચમચી મેથી દાણા
  • ચમચી હિંગ
  • 5-7 મીઠા લીમડા ના પાન
  • 1-2 સૂકા લાલ મરચા
  • ¼ ચમચી હળદર
  • 2-3 ચમચી લીલા મરચા લસણ આદુની પેસ્ટ
  • 2 ચમચી છીણેલો ગોળ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી આંબલી નો પલ્પ
  • 4-5 ચમચી લીલા ધાણા સુધારેલા
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

વાલ નું ખાટું | Vaal nu khatu

  • વાલ નું ખાટું બનાવવા સૌપ્રથમ એક વાસણમાં  સફેદ વાલ અને તુવેર દાળ લ્યો એનેબે ત્રણ પાણીથી ધોઈ લ્યો ત્યાર બાદ બે ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો.અડધા કલાક પછી વાલ  અને તુવેર દાળ નું પાણી નિતારી કુકર માં નાખો સાથે સ્વાદ મુજબ મીઠું અને પાચમચી હળદર નાખો સાથે બે કપ પાણી નાખી ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે ચાર પાંચ સીટી વગાડી લ્યો.
  • પાંચ સીટી પછી ગેસ બંધ કરી નાખો. અને કુકર માંથી હવા નીકળવા દયો. હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી બ્લેન્ડર વડે બરોબર મિક્સ કરી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ નાખી ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, મેથી દાણા, સૂકા લાલ મરચા, મીઠાલીમડા ના પાન અને હિંગ નાખી તતડાવી લ્યો. મસાલા બરોબર તતડી જાયએટલે  બાફી રાખેલ દાળનાખો સાથે જરૂર મુજબ પાણી નાખો અને બરોબર મિક્સ કરી લ્યો.
  • દાળ ઉકળવા લાગે એટલે એમાં આદુ, લસણ અને મરચાની પેસ્ટ નાખો સાથે હળદર, લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, ગોળ, આંબલીપલ્પ અને જરૂર મુજબ મીઠું નાખી મિક્સ કરી દાળ ને ઉકાળી લ્યો. દાળ બરોબર ઉકાળી લીધા બાદ છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો અને ગરમ ગરમ સર્વ કરો વાલ નું ખાટું.

Vaal nu khatu recipe notess

  • આંબલી ની જગ્યાએ લીંબુ વાપરી શકાય છે.
  • આ દાળને ચોખા સાથે ખૂબ સારી લાગે છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી