નમસ્તે મિત્રો આજે આપણે પાણીપુરી ની પુરી બનાવવાની રીત શીખીશું. પાણીપુરી નું નામ આવતા જ નાના થી લઈને મોટાના દરેકના મોઢામાં પાણી આવી જાય છે લોકો એમ વિચારતા હોય છે કે પાણીપુરી ની પુરી બનાવવાની ઝંઝટમાં પડવા કરતાં બજારમાં મળતી તૈયાર પુરી લઈ પાણીપુરી નો આનંદ માણીએ પરંતુ મિત્રો આજે આપણે એકદમ સરળ અને ઓછી સામગ્રીમાં ખૂબ જ ઝડપથી બનતી કે પકોડી બનાવવાની રીત, pakodi banavani rit, pani puri ni puri banavani rit, pani puri ni puri recipe in gujarati.
પાણીપુરી ની પુરી બનાવવા જરૂરી સામગ્રી | pani puri ni puri banava jaruri samgree
- ½ કપ ઘઉં નો લોટ
- ½ કપ સોજી
- 2 ચપટી મીઠું
- જરૂર મુજબ પાણી
પાણીપુરી ની પુરી બનાવવાની રીત | pani puri ni puri banavani rit
પાણીપુરી ની પુરી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, સોજી અને મીઠું નાંખી બરાબર મિક્સ કરો
ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ એટલે કે રોટલી ના લોટ થી કઠણ અને પુરી ના લોટ થી સેજ નરમ લોટ બાંધી લો ને તેને 1-2 મિનિટ મસળો
બાંધેલા લોટને ભીના કપડા વડે ઢાંકી 20થી 25 મિનિટ માટે એક બાજુ ઢાંકણ ઢાંકી રેસ્ટ કરવા મૂકો
20 થી 25 મિનિટ બાદ બાંધેલા લોટને ત્રણ-ચાર મિનિટ બરોબર મસળી ને નરમ લોટ બનાવી લો
હવે બાંધેલા લોટ ના સરખા ભાગ કરી લુઆ તૈયાર કરી લો તેમાંથી એક લુવો વણવા માટે લઈ બાકીના લુઆ પર ભીનું કપડું ઢાંકી દો
જેથી કરીને લોટ સુકાય નહીં હવે વણવા માટે જે લોટ ના લુવા લીધો તેને બરોબર મળી પાટલા પર અથવા પ્લેટફોર્મ પર રોટલી જેમ પાતળું વણી લો
વણવામાં જ તકલીફ પડે તો થોડું તેલ અથવા કોરા લોટનો ઉપયોગ કરી શકો છો
રોટલી બરોબર પાતળી વણાઈ જાય એટલે તેને કૂકી કટર અથવા વાટકા અથવા ઢાંકણ વડે કટ કરી લો
તૈયાર પૂરીને પ્લાસ્ટિક પર મૂકી ઉપર બીજું પ્લાસ્ટિક ઢાંકી દેવો જેથી કરીને પૂરી ન જાય, તૈયાર પૂરી ને પંખા નીચે રાખવી નહીં
આમ બધીજ પુરી તૈયાર કરી લો
જો તમને આમ મોટી રોટલી કરીને પૂરી બનાવી ફાવે નહીં તો લોટ નાના નાના લૂઆ કરી એક એક કરીને પણ તમે પૂરી તૈયાર કરી શકો છો
બધી જ પુરી તૈયાર થઇ જાય ત્યારબાદ ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર પુરી નાખતા જાઓ ને ગેસ મીડયમ તાપ કરી ને તરો
તમે જેટલી પુરી સંભાળી શકો તેટલી પુરી નાખતા જઈ ઝારા વડે થપ થપાવતા જવું જેથી કરીને પૂરી બરોબર ફૂલે
એક બાજુ પુરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લેવી
આમ જરૂર મુજબ તેલ નું તાપમાન ઓછો વધુ કરી બધી પુરીઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી
તળેલી પૂરી થોડી ઠંડી થાય ત્યારબાદ તેને એરટાઇટ ડબ્બામાં ભરી સકો છો
પૂરીઓ માંથી તમે પાણીપુરી સાથે સેવપુરી નો આનંદ માણી શકો છો
NOTES
પાણીપુરીની પુરીને ઠંડી થાય બાદ તમે એને એર ટાઇટ ડબ્બામાં મૂકી ને અઠવાડિયા સુધી તેને સાચવી શકો છો
ફૂલ્યા વગર ની રહી ગયેલ પુરી નો તમે પાપડી ચાર્ટ તરીકે ઉપયોગ કરી સકો છો
પકોડી બનાવવાની રીત | pakodi banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Food Shyama ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
pani puri ni puri recipe in gujarati
પાણીપુરી ની પુરી બનાવવાની રીત | પકોડી બનાવવાની રીત | pani puri ni puri banavani rit recipe in gujarati
Equipment
- 1 કડાઈ
- 1 કૂકી કટર અથવા વાટકી
Ingredients
પાણીપુરી ની પુરી બનાવવા જરૂરી સામગ્રી | panipuri ni puri banava jaruri samgree
- ½ કપ ઘઉં નો લોટ
- ½ કપ સોજી
- 2 ચપટી 2 મીઠું
- જરૂર મુજબ પાણી
Instructions
પકોડી બનાવવાનીરીત – પાણીપુરી ની પુરી બનાવવાની રીત – pakodi banavani rit – pani puri ni puri banavani rit recipe in Gujarati
- પાણીપુરી ની પુરી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ, સોજી અને મીઠું નાંખી બરાબર મિક્સ કરો
- ત્યાર બાદ તેમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખી મીડીયમ કઠણ એટલે કે રોટલી ના લોટ થી કઠણ અને પુરી ના લોટ થી સેજ નરમ લોટ બાંધી લો ને તેને 1-2 મિનિટ મસળો
- બાંધેલા લોટને ભીના કપડા વડે ઢાંકી 20થી 25 મિનિટ માટે એક બાજુ ઢાંકણ ઢાંકી રેસ્ટ કરવા મૂકો
- 20 થી 25 મિનિટ બાદ બાંધેલા લોટને ત્રણ-ચાર મિનિટ બરોબર મસળી ને નરમ લોટ બનાવી લો
- હવે બાંધેલા લોટ ના સરખા ભાગ કરી લુઆ તૈયાર કરી લો તેમાંથી એક લુવો વણવા માટે લઈ બાકીના લુઆ પર ભીનું કપડું ઢાંકી દો
- જેથી કરીને લોટ સુકાય નહીં હવે વણવા માટે જે લોટ ના લુવા લીધો તેને બરોબર મળી પાટલા પર અથવા પ્લેટફોર્મ પર રોટલી જેમ પાતળું વણી લો
- વણવામાં જ તકલીફ પડે તો થોડું તેલ અથવા કોરા લોટનો ઉપયોગ કરી શકો છો
- રોટલી બરોબર પાતળી વણાઈ જાય એટલે તેને કૂકી કટર અથવા વાટકા અથવા ઢાંકણ વડે કટ કરી લો
- તૈયાર પૂરીને પ્લાસ્ટિક પર મૂકી ઉપર બીજું પ્લાસ્ટિક ઢાંકી દેવો જેથી કરીને પૂરી ન જાય
- તૈયાર પૂરી ને પંખા નીચે રાખવી નહીં ,આમ બધીજ પુરી તૈયાર કરી લો
- જો તમને આમ મોટી રોટલી કરીને પૂરી બનાવી ફાવે નહીં તો લોટ નાના નાના લૂઆ કરી એક એક કરીને પણ તમે પૂરી તૈયાર કરી શકો છો
- બધી જ પુરી તૈયાર થઇ જાય ત્યારબાદ ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ મૂકો
- તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર પુરી નાખતા જાઓ ને ગેસ મીડયમ તાપ કરી ને તરો
- તમે જેટલી પુરી સંભાળી શકો તેટલી પુરી નાખતા જઈ ઝારા વડે થપ થપાવતા જવું જેથી કરીને પૂરી બરોબર ફૂલે
- એક બાજુ પુરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યારબાદ બીજી બાજુ પણ ગોલ્ડન બ્રાઉન કરી લેવી
- આમ જરૂર મુજબ તેલ નું તાપમાન ઓછો વધુ કરી બધી પુરીઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવી
- તળેલી પૂરી થોડી ઠંડી થાય ત્યારબાદ તેને એરટાઇટ ડબ્બામાં ભરી સકો છો
- પૂરીઓ માંથી તમે પાણીપુરી સાથે સેવપુરી નો આનંદ માણી શકો છો
pani puri ni puri recipe in gujarati
- પાણીપુરીની પુરીને ઠંડી થાય બાદ તમે એને એર ટાઇટ ડબ્બામાં મૂકી ને અઠવાડિયા સુધી તેને સાચવી શકો છો
- ફૂલ્યા વગર ની રહી ગયેલ પુરી નો તમે પાપડી ચાર્ટ તરીકે ઉપયોગ કરી સકો છો
Notes
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી