Home Blog Page 130

ગોળ પાપડી બનાવવાની રીત | સુખડી બનાવવાની રીત | sukhdi banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે લોકો દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન સુખડી કેવી રીતે બનાવાય ?, સુખડી કેમ બનાવાય ?, સુખડી કેવી રીતે બનાવી ?, નો ઉકેલ સુખડી બનાવવાની રીત જાણી ઉકેલીશું,તો ચાલો ગોળ પાપડી બનાવવાની રીત – gol papdi banavani rit recipe in gujarati, gud papdi – sukhdi banavani rit recipe in gujarati ma શીખીએ.

સુખડી ને ગામઠી ભાષામાં ગોળ પાપડી પણ કહેવાય છે. ગોળ પાપડી પ્રસાદી માં, મીઠાઈ તરીકે ને શિયાળા માં અમુક વાસાણા નાખી ને બનાવી રોગ પ્રતિકારક મીઠાઈ તરીકે ખાતા હોઇએ છીએ. જે બનાવવી ખૂબ જ સરળ છે ને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે

ગોળ પાપડી બનાવવા જરૂરી સામગ્રી | સુખડી બનાવવા જરૂરી સામગ્રી

  • ઘઉં નો કરકરો લોટ 2 કપ
  • ઘી 1 કપ
  • છીણેલો ગોળ 1 કપ
  • એલચી પાવડર ¼ ચમચી
  • જાયફળ પાવડર ¼ ચમચી
  • ખસ ખસ 1 ચમચી
  • બદામ ની કતરણ 2-3 ચમચી

સુખડી બનાવવાની રીત | sukhdi banavani rit gujarati ma

સુખડી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા મૂકો પછી 2 કપ ઘઉં નો કરકરો લોટ ચારી લ્યો

હવે ગેસ પર મૂકેલ કડાઈમાં  એક કપ જેટલું ઘી નાખો ને ઘી ને ગરમ કરો

ઘી ગરમ થાય એટલે તેમાં 2 કપ ચારી ને રાખેલ ઘઉંનો કરકરો લોટ નાખો( ઘઉં નો સાદો લોટ પણ વાપરી શકો છો પણ જો કરકરો લોટ વાપરશો તો સુખડી ખાવા ની વધુ મજા આવશે અથવા તો ઘઉં ના સાદા લોટ સાથે પા કપ જેટલી સોજી નાખવી જેથી પણ સુખડી મસ્ત કરકરી બનશે)

હવે લોટ અને ઘીને ધીમા તાપે ચમચા વડે હલાવતા જઈ ને  બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકો, ઘઉંનો લોટ બરાબર શેકાઈ જાય એટલે તેમાં એલચી પાવડર અને જાયફળ પાવડર નાખી મિક્સ કરો

ઘઉં નો લોટ ને એલચી પાવડર ને જાયફળ પાવડર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો (શિયાળા માં વસાણા વાળી સુખડી કરવા સુખડીમાં તમે તરેલો ખાવા નો ગુંદ કે પછી વસાણા યુક્ત કાચલું પણ ઉમેરી સકો છો)

ગેસ બંધ કર્યા પછી કડાઈ ને ગેસ પરથી ઉતારી લો , હવે કડાઈ ને બે થી ત્રણ મિનિટ ચમચા વડે હલાવતા રહી સેકેલાં લોટ ને થોડો ઠંડો કરો, હવે 2-3 મિનિટ માં મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એટલે તેમાં છીણેલો ગોળ નાખો (અથવા આજકાલ મળતો લીકવીડ ગોળ પણ નાખી શકો છો)

ગોળ અને લોટ ને બરોબર મિક્સ કરી લો , ગોળ લોટમાં બરાબર મિક્સ થઈ ઓગળી જાય ત્યાં સુધી ચમચા વડે હલાવતા રહો ને મિક્સ કરતા રહો, હવે ઘી લગાવેલ એક ગ્રીસ કરેલી થાળી  લ્યો , તેમાં સુખડીનું મિશ્રણ નાખી ચમચા વડે બધી બાજુ બરોબર દબાવી ને એક સરખું થાળીમાં ફેલાવી દયો

હવે સુખડી ને ઉપર થી ગાર્નિશ કરવા તેમાં ઉપર ખસખસ અને બદામની કતરણ નાખી ફરીથી ચમચા વડે દબાવી એક સરખું કરી લો (બદામ ની સાથે તમે તમને મનગમતા ડ્રાય ફ્રૂટ ની કતરણ પણ છાંટી સકો છો)

ત્યારબાદ ચાકુ વડે મનગમતા સાઈઝના કટકા ના કાપા કરી લો, કાપા કરી લીધા બાદ સુખડી ને બે થી ત્રણ કલાક એક બાજુ મૂકી એકદમ ઠંડી થવા માટે મૂકી દો

સુખડી બિલકુલ ઠંડી થઈ જાય એટલે ચાકુ વડે પહેલા જ્યાં કાપા  પાડેલા હતા તેના પર જ ફરીથી ચાકુ વડે  કાપા પાડી લો , હવે સુખડી ના એક એક પીસ કાઢી લો તૈયાર છે સુખડી.

sukhdi banavani rit notes | sukhdi banavani rit notes

  • લોટ માં ઘી હમેશા લોટ લિકવિડ થાય એટલું નાખવું જેથી લોટ બરોબર શેકાઈ સકે
  • ડ્રાય ફ્રુટ ને મસાલા તમે તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો

ગોળ પાપડી બનાવવાની રીત | gol papdi recipe in gujarati | gud papdi recipe in gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ashirwad Kitchen-Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

sukhadi recipe in gujarati | gol papdi banavani rit

ગોળ પાપડી બનાવવાની રીત - સુખડી બનાવવાની રીત - gol papdi banavani rit - gol papdi recipe in gujarati - sukhdi banavani rit gujarati ma - sukhadi recipe in gujarati

ગોળ પાપડી બનાવવાની રીત | સુખડી બનાવવાની રીત | sukhdi banavani rit gujarati ma | sukhdi recipe in gujarati | gol papdi recipe in gujarati

સુખડી બનાવવાની રીત જાણીશું. સુખડી ને ગામઠી ભાષામાં ગોળ પાપડી પણ કહેવાય છે. ગોળ પાપડી પ્રસાદી માં, મીઠાઈ તરીકે ને શિયાળા માં અમુક વાસાણા નાખીને બનાવી રોગ પ્રતિકારક મીઠાઈ તરીકે ખાતા હોઇએ છીએ. જે બનાવવીખૂબ જ સરળ છે ને ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે તો ચાલો ગોળ પાપડી બનાવવાની રીત – gol papdi banavani rit,gol papdi recipe in gujarati, gud papdi banavani rit, sukhdi banavani rit, sukhdi recipe in gujarati ma શીખીએ.
4.15 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 થાળી

Ingredients

ગોળ પાપડી બનાવવા જરૂરી સામગ્રી | સુખડી બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ ઘઉં નો કરકરો લોટ
  • 1 કપ ઘી
  • 1 કપ છીણેલો ગોળ
  • ¼ ચમચી એલચી પાવડર
  • ¼ ચમચી જાયફળ પાવડર
  • 1 ચમચી ખસ ખસ
  • 2-3 ચમચી બદામ ની કતરણ

Instructions

ગોળ પાપડી બનાવવાની રીત | સુખડી બનાવવાની રીત | gol papdi recipe in gujarati | sukhdi banavani rit gujarati ma | sukhadi recipe in gujarati

  • સુખડી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈ ગરમ કરવા મૂકો પછી 2 કપ ઘઉં નો કરકરો લોટ ચારી લ્યો
  • હવે ગેસ પર મૂકેલ કડાઈમાં એક કપ જેટલું ઘી નાખો ને ઘી ને ગરમ કરો
  • ઘી ગરમ થાય એટલે તેમાં 2 કપ ચારી ને રાખેલ ઘઉંનો કરકરો લોટ નાખો( ઘઉં નો સાદોલોટ પણ વાપરી શકો છો પણ જો કરકરો લોટ વાપરશો તો સુખડી ખાવા ની વધુ મજા આવશે અથવા તોઘઉં ના સાદા લોટ સાથે પા કપ જેટલી સોજી નાખવી જેથી પણ સુખડી મસ્ત કરકરી બનશે)
  • હવે લોટ અને ઘીને ધીમા તાપે ચમચા વડે હલાવતા જઈ ને બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકો, ઘઉંનો લોટ બરાબર શેકાઈ જાય એટલે તેમાં એલચી પાવડર અને જાયફળ પાવડર નાખી મિક્સ કરો
  • ઘઉંનો લોટ ને એલચી પાવડર ને જાયફળ પાવડર મિક્સ થઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો (શિયાળા માં વસાણા વાળી સુખડીકરવા સુખડીમાં તમે તરેલો ખાવા નો ગુંદ કે પછી વસાણા યુક્ત કાચલું પણ ઉમેરી સકો છો)
  • ગેસ બંધ કર્યા પછી કડાઈ ને ગેસ પરથી ઉતારી લો , હવે કડાઈ ને બે થી ત્રણ મિનિટ ચમચા વડે હલાવતા રહી સેકેલાં લોટ ને થોડો ઠંડો કરો
  • હવે 2-3 મિનિટ માં મિશ્રણ થોડું ઠંડુ થઈ જાય એટલે તેમાં છીણેલો ગોળ નાખો (અથવા આજકાલ મળતો લીકવીડ ગોળ પણ નાખી શકો છો)
  • ગોળ અને લોટ ને બરોબર મિક્સ કરી લો , ગોળ લોટમાં બરાબર મિક્સ થઈ ઓગળી જાય ત્યાં સુધી ચમચા વડે હલાવતા રહો ને મિક્સ કરતા રહો
  • હવે ઘી લગાવેલ એક ગ્રીસ કરેલી થાળી લ્યો , તેમાં સુખડીનું મિશ્રણ નાખી ચમચા વડે બધી બાજુ બરોબર દબાવી ને એક સરખું થાળીમાં ફેલાવી દયો
  • હવે સુખડી ને ઉપર થી ગાર્નિશ કરવા તેમાં ઉપર ખસખસ અને બદામની કતરણ નાખી ફરીથી ચમચા વડે દબાવી એક સરખું કરી લો (બદામ ની સાથે તમે તમને મનગમતા ડ્રાય ફ્રૂટ ની કતરણ પણ છાંટી સકો છો)
  • ત્યાર બાદ ચાકુ વડે મનગમતા સાઈઝના કટકા ના કાપા કરી લો, કાપા કરી લીધા બાદ સુખડી ને બે થી ત્રણ કલાક એક બાજુ મૂકી એકદમ ઠંડી થવા માટે મૂકી દો
  • સુખડી બિલકુલ ઠંડી થઈ જાય એટલે ચાકુ વડે પહેલા જ્યાં કાપા પાડેલા હતા તેના પર જ ફરીથી ચાકુ વડે કાપા પાડી લો
  • હવે સુખડી ના એક એક પીસ કાઢી લો તૈયાર છે સુખડી.

sukhadi recipe in gujarati notes | sukhdi banavani rit notes

  • લોટ માં ઘી હમેશા લોટ લિકવિડ થાય એટલું નાખવું જેથી લોટ બરોબર શેકાઈ સકે
  • ડ્રાય ફ્રુટ ને મસાલા તમે તમારી પસંદ મુજબ વધુ ઓછા કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રસગુલ્લા બનાવવાની રીત | રસગુલા ની રેસીપી | rasgulla banavani rit | rasgulla recipe in gujarati

કેક બનાવવાની રીત | કેક બનાવવાની રેસીપી | સાદી કેક બનાવવાની રીત | shaadi cake banavani rit gujarati ma | cake recipe in gujarati

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા ની રીત | Ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ખાંડવી બનાવવાની રીત | khandvi banavani rit | khandvi recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ખાંડવી બનાવવાની રીત શીખીશું .ખાંડવી એ ગુજરાતી ફરસાણ વાનગી છે જે ખૂબ ઓછી સામગ્રીમાં ને ખૂબ જડપ થી બની જાય છે  જે ખાવા માં ખૂબજ ટેસ્ટી ને મોઢામાં નાખતા જ એકદમ ઓગળી જાય છે તો આજે આપણે ખાંડવી રેસીપી શીખીએ, khandvi banavani rit, khandvi recipe in gujarati.

ખાંડવી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • બેસન ½  કપ
  • દહીં ½ કપ
  • પાણી 1  કપ
  • હળદર ½ ચમચી
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • હિંગ 2 ચપટી
  • સ્વાદ મુજબ મીઠું

ખાંડવી ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 2-3 ચમચી
  • રાઈ જીરું 1 ચમચી
  • તલ 1 ચમચી
  • 7-8 મીઠા લીમડા ના પાન
  • 2  લીલા મરચા સુધારેલ
  • નારિયળ છીણ 1-2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

Khandvi banavani rit

ખાંડવી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ચારણી વડે બેસનની ચારી લ્યો , ત્યારબાદ તેમાં દહીં નાખી ગંઠા ન પડે તે રીતે મિક્સ કરી લો

ત્યારબાદ તેમાં છાંટી હિંગ ,હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો , હવે તેમાં થોડું થોડું કરી એક કપ જેટલું પાણી નાખી પાતળું ધોળાનું મિશ્રણ તૈયાર કરો

મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ એક બાજુ મૂકી દો , પાંચ મિનિટ બાદ આ મિશ્રણને ગરણી વડે અથવા ચારણી વડે ચાલ્યો જેથી કરીને આદુ અને મરચાની ના ટુકડા અલગ થઈ જાય

અને જો કોઈ ઘંટા રહી ગયા હોય તો તે પણ નીકળી જાય , હવે ગેસ પર એક કડાઈ બેસન નું ઘોળું આચાર્યનું નાખી ધીમા તાપે હલાવતા રહી મિશ્રણને ઘટ કરો

મિશ્રણ બરાબર ઘટ થઇ જાય એટલે ખાંડવી થશે કે નહિ તે ચેક કરવા તેમાંથી અડધી ચમચી જેટલું મિશ્રણ પ્લેટફોર્મ પર કે થાળી માં મૂકી ફેલાવો જો ખાંડવી નું મિશ્રણ આરામથી ગોળ વળી જતું હોય તો ગેસ બંધ કરી નાખો

ખાંડવી ના મિશ્રણ થોડુ થોડુ કરી ઝડપથી ઊંધી થાળી પર અથવા પ્લેટફોર્મ પર મિશ્રણને એકસરખું તવિથા કે સ્પેચૂલા વડે પાતળું ફેલાવી લેવું

ફેલાવેલા મિશ્રણને બરોબર ઠંડુ થવા દો , ૧૦થી ૧૫ મિનિટ ફેલાવી રાખેલ મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેના બે ઇંચના ટુકડા થાય એ રીતે ચાકુ વડે લાંબા લાંબા કાપા પાડી દો

હવે દરેક કાપવાને એક બાજુથી વાડી ગોળ ગોળ ફેરવતા જઈ ખાંડવી નો આકાર આપતા જઈ ખાંડવી બનાવી લો , તૈયાર ખાંડવી ને સર્વિંગ પ્લેટ માં મૂકી દો

ખાંડવી ના વઘાર ની રીત

હવે ગેસ પર વઘારીયા માં એક બે ચમચી તેલ ગરમ કરવા મુકો , તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ જીરૂ નાખો ત્યારબાદ તેમાં હિંગ નાખો

ત્યારબાદ તલ મીઠો લીમડો, લીલા મરચા નાખી વઘારને બરોબર તતડવા દેવો , વઘાર બરોબર તતડી જાય એટલે ગેસ બંધ કરી તેમાં નારિયેળનું છીણ નાખી મિક્સ કરો

તૈયાર વઘાર ને ચમચી વડે સર્વિસ પ્લેટ માં મૂકેલી ખાંડવી પર નાખો ને ઉપરથી લીલા ધાણા છાંટવા.

khandvi recipe in gujarati notes

  • ખાંડવી માં પાણી નું માપ હંમેશા દોઢું રાખવું
  • જો તમે આદુ મરચા ખાંડવી માં ભાવતા હોય તો તેને ગારિયા વગર પણ ખાંડવી બનાવી શકો છો

ખાંડવી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Papa Mummy Kitchen – Marwadi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

khandvi recipe in gujarati

ખાંડવી રેસીપી - ખાંડવી બનાવવાની રીત - khandvi banavani rit - khandvi recipe in gujarati

ખાંડવી બનાવવાની રીત | khandvi banavani rit | khandvi recipe in gujarati

ખાવા માં ખૂબજ ટેસ્ટી ને મોઢામાં નાખતા જ એકદમ ઓગળી જાયછે તો આજે આપણે ખાંડવી રેસીપી,
ખાંડવીબનાવવાની રીત શીખીએ, khandvi banavani rit, khandvi recipe in gujarati.
4.20 from 5 votes
Prep Time: 5 minutes
Cook Time: 10 minutes
Resting time: 5 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 થાળી

Ingredients

ખાંડવી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • ½  કપ બેસન
  • ½  કપ દહીં
  • કપ પાણી
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 2 ચપટી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું

ખાંડવી ના વઘાર માટેની સામગ્રી

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ જીરું
  • 1 ચમચી તલ
  • 7-8 મીઠા લીમડા ના પાન
  • લીલા મરચા સુધારેલ
  • 1-2 ચમચી નારિયળ છીણ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

ખાંડવી રેસીપી – ખાંડવી બનાવવાની રીત  –  khandvi banavani rit – khandvi recipe in gujarati

  • ખાંડવી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં ચારણી વડે બેસનની ચારી લ્યો
  • ત્યારબાદ તેમાં દહીં નાખી ગંઠા ન પડે તે રીતે મિક્સ કરી લો
  • ત્યારબાદ તેમાં છાંટી હિંગ ,હળદર અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
  • હવે તેમાં થોડું થોડું કરી એક કપ જેટલું પાણી નાખી પાતળું ધોળાનું મિશ્રણ તૈયાર કરો
  • મિશ્રણ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં આદુ મરચાની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી પાંચ મિનિટ એક બાજુ મૂકી દો
  • પાંચ મિનિટ બાદ આ મિશ્રણને ગરણી વડે અથવા ચારણી વડે ચાલ્યો જેથી કરીને આદુ અને મરચાની ના ટુકડા અલગ થઈ જાય અને જો કોઈ ઘંટા રહી ગયા હોય તો તે પણ નીકળી જાય
  • હવે ગેસ પર એક કડાઈ બેસન નું ઘોળું આચાર્યનું નાખી ધીમા તાપે હલાવતા રહી મિશ્રણને ઘટ કરો
  • મિશ્રણ બરાબર ઘટ થઇ જાય એટલે ખાંડવી થશે કે નહિ તે ચેક કરવા તેમાંથી અડધી ચમચી જેટલું મિશ્રણ પ્લેટફોર્મ પર કે થાળી માં મૂકી ફેલાવો જો ખાંડવી નું મિશ્રણ આરામથી ગોળ વળી જતું હોય તો ગેસ બંધ કરી નાખો
  • ખાંડવી ના મિશ્રણ થોડુ થોડુ કરી ઝડપથી ઊંધી થાળી પર અથવા પ્લેટફોર્મ પર મિશ્રણને એકસરખું તવિથા કે સ્પેચૂલા વડે પાતળું ફેલાવી લેવું
  • ફેલાવેલા મિશ્રણને બરોબર ઠંડુ થવા દો
  • ૧૦ થી ૧૫ મિનિટ ફેલાવી રાખેલ મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેના બે ઇંચના ટુકડા થાય એ રીતે ચાકુ વડે લાંબા લાંબા કાપા પાડી દો
  • હવે દરેક કાપવાને એક બાજુથી વાડી ગોળ ગોળ ફેરવતા જઈ ખાંડવી નો આકાર આપતા જઈ ખાંડવી બનાવી લો , તૈયાર ખાંડવી ને સર્વિંગ પ્લેટ માં મૂકી દો

ખાંડવી ના વઘાર ની રીત

  • હવે ગેસ પર વઘારીયા માં એક બે ચમચી તેલ ગરમ કરવા મુકો
  • તેલ ગરમ થાય એટલે તેમાં રાઇ જીરૂ નાખો ત્યારબાદ તેમાં હિંગ નાખો
  • ત્યારબાદ તલ મીઠો લીમડો, લીલા મરચા નાખી વઘારને બરોબર તતડવા દેવો
  • વઘાર બરોબર તતડી જાય એટલે ગેસ બંધ કરી તેમાં નારિયેળનું છીણ નાખી મિક્સ કરો
  • તૈયાર વઘાર ને ચમચી વડે સર્વિસ પ્લેટ માં મૂકેલી ખાંડવી પર નાખો ને ઉપરથી લીલા ધાણા છાંટવા.

khandvi recipe in gujarati notes

  • ખાંડવી માં પાણી નું માપ હંમેશા દોઢું રાખવું
  • જો તમે આદુ મરચા ખાંડવી માં ભાવતા હોય તો તેને ગારિયા વગર પણ ખાંડવી બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ફરાળી મિસળ બનાવવાની રીત | farali missal banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી મિસળ બનાવવાની રીત શીખીશું. ફરાળી મિસળ એક મહારાષ્ટ્રીયન ફરાળી વાનગી છે જે તમે વ્રત ઉપવાસમાં ખાઈ શકો છો આ વાનગી મહારાષ્ટ્રીયન વાનગી મિસળ પાઉં ની વાનગી પરથી લેવામાં આવેલ છે જેમ મિસળ પાઉં મહારાષ્ટ્રમાં ખૂબ પ્રખ્યાત છે તેમ આ ફરાળી મિસળ પણ મહારાષ્ટ્રમાં ખુબ જ પ્રખ્યાત ફરાળી વાનગી છે તો ચાલો આજે બનાવતા શીખીએ ફરાળી મિસળ, farali misal banavani rit gujarati ma, farali misal recipe in gujarati.

ફરાળી મિસળ માટે જરૂરી સામગ્રી

  1. બાફેલા સીંગદાણા 1 કપ
  2. શેકેલા સીંગદાણા ½ કપ
  3. જીરું 1 કપ
  4. નારિયળ ના કટકા ½ કપ
  5. 4-5 કલાક પલાળેલા સાબુદાણા ½ કપ
  6. 3-4 લીલા મરચા ના કટકા
  7. ½ દહીં
  8. ઘી 2-3 ચમચી
  9. 8-10 મીઠા લીમડા ના પાન
  10. 1-2 બાફેલા બટાકા
  11. ખાંડ 1 ચમચી
  12. સ્વાદ મુજબ મીઠું

ફરાળી મિસળ સર્વિગ માટે ની સામગ્રી

  1. ફરાળી બટાકાનું શાક
  2. ફરાળી ચેવડો

Farali misal recipe in gujarati

મિસળ બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં શેકેલા સીંગદાણા અને નારિયેળ ના કટકા લઈ જરૂર મુજબ પાણી નાખી સ્મૂથ પેસ્ટ બનાવી લો

હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે તેમાં બે-ત્રણ ચમચી ઘી નાખો

ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં મીઠો લીમડો અને મરચાના કટકા નાખી સાંતળો

બધુ બરોબર સંતળાઈ જાય એટલે તેમાં મિક્સરમાં કરેલી પેસ્ટ અને નાખી મિક્સ કરો ત્યારબાદ જરૂર મુજબ ૧ થી ૨ કપ પાણી નાખો

બધી સામગ્રી બરોબર મિક્સ કરો ત્યાર બાદ તેમાં દહીં નાખી મિક્સ કરો

ત્યાર બાદ તેમાં બાફેલા સિંગદાણા નાખી ઉકાળો

હવે મિસદમાં  ખાંડ અને બટાકા ના કટકા નાખી ઉકાળો બધું બરોબર ઉકળી થઈ જાય એટલે ગેસ બંધ કરી દો

હવે સર્વિંગ બાઉલમાં સૌથી પહેલા ફરાળી બટાકા નું શાક લ્યો  તેના પર તૈયાર કરેલ મિસળ નાખો અને ઉપરથી ફરાળી બટાકા નો ચેવડો મૂકો તો તૈયાર છે ફરાળી મિસળ

farali misal notes

  • દહીં ની જગ્યાએ લીંબુ નો રસ નાખી સકો છો

ફરાળી મિસળ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Gharcha Swaad ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Farali misal banavani rit gujarati ma | ફરાળી મિસળ બનાવવાની રીત ગુજરાતીમા

ફરાળી મિસળ બનાવવાની રીત - farali misal recipe in gujarati - farali misal banavani rit gujarati ma

ફરાળી મિસળ બનાવવાની રીત | farali misal recipe in gujarati | farali misal banavani rit gujarati ma

ફરાળી મિસળ પણ મહારાષ્ટ્રમાં ખુબ જ પ્રખ્યાત ફરાળી વાનગીછે તો ચાલો આજે બનાવતા શીખીએ ફરાળી મિસળ બનાવવાની રીત, farali misal banavani rit gujarati ma, farali misal recipe in gujarati.
4.80 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ફરાળી મિસળ માટેની સામગ્રી

  • 1 કપ બાફેલા સીંગદાણા
  • ½ કપ શેકેલા સીંગદાણા
  • 1 કપ જીરું
  • ½ કપ નારિયળ ના કટકાકપ
  • ½ કપ કલાક પલાળેલા સાબુદાણા
  • 3-4 લીલા મરચા ના કટકા
  • 2-3 ચમચી 2-3
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 1-2 બાફેલા બટાકા
  • 1 ખાંડ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ફરાળી મિસળ સર્વિગ માટે ની સામગ્રી

  • 1 ફરાળી બટાકાનું શાક
  • 1 ફરાળી ચેવડો

Instructions

ફરાળી મિસળ બનાવવાની રીત – farali misal recipe in gujarati – farali misal banavani rit gujarati ma

  • મિસળ બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં શેકેલા સીંગદાણા અને નારિયેળ ના કટકા લઈ જરૂર મુજબ પાણી નાખી સ્મૂથ પેસ્ટ બનાવી લો
  • હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો કડાઈ ગરમ થાય એટલે તેમાં બે-ત્રણ ચમચી ઘી નાખો
  • ઘી ગરમ થાય એટલે તેમાં જીરૂં મીઠો લીમડો અને મરચાના કટકા નાખી સાંતળો
  • બધુ બરોબર સંતળાઈ જાય એટલે તેમાં મિક્સરમાં કરેલી પેસ્ટ અને નાખી મિક્સ કરો ત્યારબાદ જરૂર મુજબ ૧ થી ૨ કપ પાણી નાખો
  • બધી સામગ્રી બરોબર મિક્સ કરો ત્યાર બાદ તેમાં દહીં નાખી મિક્સ કરો
  • ત્યાર બાદ તેમાં બાફેલા સિંગદાણા નાખી ઉકાળો
  • હવે મિસદમાં  ખાંડ અને બટાકા ના કટકા નાખી ઉકાળોબધું બરોબર ઉકળી થઈ જાય એટલે ગેસ બંધ કરી દો
  • હવે સર્વિંગ બાઉલમાં સૌથી પહેલા ફરાળી બટાકા નું શાક લ્યો  તેના પર તૈયાર કરેલ મિસળ નાખો અને ઉપરથી ફરાળી બટાકા નો ચેવડો મૂકો તો તૈયારછે ફરાળી મિસળ

Notes

દહીં ની જગ્યાએ લીંબુ નો રસ નાખી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત રેસીપી | ફરાળી બટાકા નું શાક | | farali bataka ni sukhi bhaji banavani rit | batata ni sukhi bhaji recipe in gujarati

ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati | farali chevdo banavani rit

ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | સાબુદાણા ની ખીચડી | સાબુદાણા બટાકા ની ખીચડી બનાવવાની રીત | farali sabudana khichdi recipe in gujarati | farali sabudana khichdi banavani rit gujarati ma

બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત | farali bataka ni sukhi bhaji banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Gujarati Zayka YouTube channel on YouTube ઘણાબધા લોકો ને પ્રશ્ન થાય બટાકા ની સુકી ભાજી કેવી રીતે બનાવવાની? તો  આજે આપણે બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત રેસીપી શીખીશું. વ્રત કે ઉપવાસ હોય એટલે ફરાળમાં શું બનાવું એ ઘણો મુજવતો પ્રશ્ન છે જ્યારે પણ ફરાળી વાનગી બનાવવાનું વિચારિયે ત્યારે બટાકા ની સુકી ભાજી , બટાકાનું ફરાળી શાક કે  ફરાળી બટાકા નું રસા વાળુ શાક સૌપ્રથમ યાદ આવે છે જે બનાવવામાં ખૂબજ સરળ અને ઝડપી છે અને તેને સાઉ, ફરાળી રોટલી કે રાજગરાની પુરી વગેરે સાથે પીરસી શકાય છે તો ચાલો જોઈએ farali bataka – batata ni sukhi bhaji banavani rit recipe in gujarati.

બટાકા ની સુકી ભાજી બનાવવા જરૂરી સામગ્રી | batakani suki bhaji banava jaruri samgree

  • 5-6 બટાકા
  • 2-3 લીલા મરચા ની પેસ્ટ
  • ½ ટુકડા આદુ ની પેસ્ટ
  • સીંગદાણા નો ભૂકો ¼ કપ
  • તલ 1 ચમચી
  • 2-3 ચમચી તેલ
  • હળદર ¼ ચમચી
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • ½ લીંબુ નો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

બટાકા ની સુકી ભાજી બનાવવાની રેસીપી રીત

બટાટા ની સુકી ભાજી બનાવવા સૌપ્રથમ બટાકાને પાણી વડે બરોબર ધોઇ તેના પર લાગેલી માટી દૂર કરો

ગેસ પર એક કૂકરમાં એક ગ્લાસ પાણી લેવું તેમાં બટાકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી 4-5 સીટી કરી બટાકા બાફી લેવા

કુકરમાંથી બધી હવા નીકળી જાય ત્યારબાદ બાફેલા બટાકા કાઢી છોલી તેના મીડિયમ સાઇઝના કટકા કરી લેવા

હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો,કડાઈ ગરમ થાય એટલે તેમાં એકથી બે ચમચી તેલ ગરમ કરો

તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો,જીરું તતડે એટલે તેમાં હળદર અને મીઠો લીમડો નાખો

ત્યારબાદ તેમાં પીસેલા સિંગદાણાનો ભૂકો મરચાની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખી એકથી બે મિનિટ સાંતળો

બધુ બરોબર સંતળાઈ જાય એટલે તેમાં બાફીને કટકા કરેલા બટાકા નાખો

બટાકા ને ચમચા વડે બરાબર મિક્સ કરોઅને જરૂર લાગે તો ફરાળી મીઠું નાખી મિક્સ કરો અને પાંચથી સાત મિનિટ શેકો

બટેકા બરોબર સેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાખો

તૈયાર છે બટેકા નું ફરાળી બટાકા નું શાક.

batata ni sukhi bhaji recipe notes

  • બટાકા બાફતી વખતે મીઠું નાખવા થી બટાકા જળપથી ચડસે ને શાકમાં બટકા મોરા નહિ લાગે
  • તમને જો મિસ્ઠાન ગમે તો લીંબુ સાથે ખાંડ પણ નાખી સકો છો
  • તમે ફરાળમાં હળદર નો ઉપયોગ ના કરતા હોવ તો તે ના નાખવી

Farali bataka ni sukhi bhaji banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Gujarati Zayka ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

batata ni sukhi bhaji recipe in gujarati

બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત - બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત રેસીપી - ફરાળી બટાકા નું શાક - farali bataka ni sukhi bhaji banavani rit - batata ni sukhi bhaji recipe in gujarati

બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત રેસીપી | farali bataka ni sukhi bhaji banavani rit | batata ni sukhi bhaji recipe in gujarati

ફરાળી વાનગી બનાવવાનું વિચારિયે ત્યારે બટાકા ની સુકીભાજી , બટાકાનું ફરાળી શાક કે  ફરાળી બટાકા નું રસા વાળુ શાક સૌપ્રથમ યાદ આવે છે જે બનાવવામાં ખૂબજ સરળ અને ઝડપી છે અને તેને સાઉ, ફરાળી રોટલી કે રાજગરાની પુરી વગેરે સાથેપીરસી શકાય છે તો ચાલો જોઈએ, બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત રેસીપી, ફરાળી બટાકા નું શાક, farali bataka ni sukhi bhaji banavani rit, batata ni sukhi bhaji recipe in gujarati.
5 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બટાકા ની સુકી ભાજી બનાવવા જરૂરી સામગ્રી – batakani suki bhaji banava jaruri samgree

  • 5-6 બટાકા
  • 2-3 લીલા મરચા ની પેસ્ટ
  • ½ ટુકડા આદુ ની પેસ્ટ
  • ¼ કપ સીંગદાણા નો ભૂકો
  • 1 ચમચી તલ 1
  • 2-3 ચમચી તેલ
  • ¼ ચમચી હળદર
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • ½ લીંબુ નો રસ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

બટાકા ની સુકી ભાજી બનાવવાની રીત રેસીપી – farali bataka ni sukhi bhaji banavani rit

  • બટાકાની સુકી ભાજી બનાવવા સૌપ્રથમ બટાકાને પાણી વડે બરોબર ધોઇ તેના પર લાગેલી માટી દૂર કરો
  • ગેસપર એક કૂકરમાં એક ગ્લાસ પાણી લેવું તેમાં બટાકા નાખી સ્વાદ મુજબ મીઠું નાખી 4-5 સીટી કરી બટાકા બાફી લેવા
  • કુકરમાંથી બધી હવા નીકળી જાય ત્યારબાદ બાફેલા બટાકા કાઢી છોલી તેના મીડિયમ સાઇઝના કટકા કરી લેવા
  • હવે ગેસ પર એક કડાઈ ગરમ કરવા મૂકો
  • કડાઈ ગરમ થાય એટલે તેમાં એકથી બે ચમચી તેલ ગરમ કરો
  • તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખો
  • જીરું તતડે એટલે તેમાં હળદર અને મીઠો લીમડો નાખો
  • ત્યારબાદ તેમાં પીસેલા સિંગદાણાનો ભૂકો મરચાની પેસ્ટ અને આદુની પેસ્ટ નાખી એકથી બે મિનિટ સાંતળો
  • બધુ બરોબર સંતળાઈ જાય એટલે તેમાં બાફીને કટકા કરેલા બટાકા નાખો
  • બટાકાને ચમચા વડે બરાબર મિક્સ કરોઅને જરૂર લાગે તો ફરાળી મીઠું નાખી મિક્સ કરો અને પાંચથીસાત મિનિટ શેકો
  • બટેકા બરોબર સેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ અને લીલા ધાણા નાખો તૈયાર છે બટેકા નું ફરાળી બટાકા નું શાક.

batata ni sukhi bhaji recipe in gujarati notes

  • બટાકા બાફતી વખતે મીઠું નાખવા થી બટાકા જળપથી ચડસે ને શાકમાં બટકા મોરા નહિ લાગે
  • તમને જો મિસ્ઠાન ગમે તો લીંબુ સાથે ખાંડ પણ નાખી સકો છો
  • તમે ફરાળમાં હળદર નો ઉપયોગ ના કરતા હોવ તો તે ના નાખવી

Notes

 
 
 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | સાબુદાણા ની ખીચડી | સાબુદાણા બટાકા ની ખીચડી બનાવવાની રીત | farali sabudana khichdi recipe in gujarati | farali sabudana khichdi banavani rit gujarati ma

ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati | farali chevdo banavani rit

ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | farali sabudana khichdi

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત શીખીશું. દેશમાં અલગ-અલગ પ્રકારના વ્રત ઉપવાસ  રાખતા લોકો હોય છે અને તેમના માટે આજ કલ બજારમાં ફરાળી વાનગીઓની લાંબુ લિસ્ટ જોવા મળે છે અને આજકાલ તો વ્રત-ઉપવાસ વગર પણ ફરાળી વસ્તુઓ ખાવાની ચલણ છે પહેલાં ના સમય માં આજ કાલ જેટલી ફરાળી વાનગી ના બનતી ત્યારે તો ફરાળી બટાકાનું શાક , સાવ કે પછી સાબુદાણા ની રેસીપી  જ વધુ બનતી, તો આજ આપણે સાબુદાણા બટાકા ની ખીચડી બનાવવાની રીત  શીખીએ farali sabudana khichdi recipe in gujarati, farali sabudana khichdi banavani rit gujarati ma.

સાબુદાણા ની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી |  sabudana ni khichdi banava jaruri samgree

  • સાબુદાણા 1 કપ
  • શેકેલા સીંગદાણા  ½ કપ
  • 2-3 બટાકા ના કટકા
  • તેલ 1-2 ચમચી
  • જીરું 1 ચમચી
  • 1-2 લીલા મરચા ના કટકા
  • 8-1 મીઠા લીમડા ના પાન
  • ખાંડ 1 ચમચી
  • 1 લીંબુ નો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી 1 કપ

સાબુદાણા બટાકા ની ખીચડી બનાવવાની રીત | Farali sabudana khichdi recipe in gujarati

સૌ પ્રથમ એક વાસણમાં સાબુદાણા લ્યો , ત્યારબાદ સાબુદાણા ને  ચોખ્ખા પાણીથી એકથી બે વાર બરોબર ધોઈ લો , સાબુદાણા ધોઇ લીધા બાદ તેનું બધું જ પાણી નિતારી લો.

હવે નીતરેલા સાબુદાણા માં એક કપ પાણી નાખી સાબુદાણા ને ચારથી પાંચ કલાક ઢાંકણ ઢાંકી પલાળી મૂકો, 4-5 કલાક બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ,તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ નાખો

જીરું તતડે એટલે તેમાં મરચાના કટકા નાખી મિક્સ કરો , ત્યારબાદ તેમાં સુધારેલા મીડિયમ સાઇઝના બટાકાના કટકા નાખી ધીમા તાપે બટેકા ચઢે ત્યાં સુધી સાંતળો

બટેકા બરોબર ચડી જાય એટલે તેમાં મીઠો લીમડો નાખો, હવે તેમાં સેકેલા સિંગદાણા નો અઘ્ધ કચરો કરેલો ભૂકો નાંખી સેકો , હવે તેમાં  પલાળેલા સાબુદાણા ,સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો

સાબુદાણા ને ધીમે તાપે હલાવતા રહી સાબુદાણા ચડીને ટ્રાન્સફર થાય ત્યાં સુધી ચઢાવો, સાબુદાણા ચઢવા આવે એટલે તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરો , ત્યારબાદ ગેસ બંધ કરી સાબુદાણા ની ખીચડીમાં લીલા ધાણા નાખી દો અને ગરમા ગરમ ફરાળી સાબુદાણાની ખીચડી નો આનંદ માણો

NOTES

  • તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી સકો છો
  • કાચા બટાકા ની જગ્યાએ બાફેલા બટકા ના કટકા પણ લઈ સકો છો

ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

Farali sabudana khichdi banavani rit gujarati ma

ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત - સાબુદાણા ની ખીચડી - સાબુદાણા બટાકા ની ખીચડી બનાવવાની રીત - farali sabudana khichdi recipe in gujarati - farali sabudana khichdi banavani rit gujarati ma

ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત | farali sabudana khichdi banavani rit recipe in gujarati

આજે આપણે છુટી ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત, સાબુદાણા ની ખીચડી,  સાબુદાણા બટાકા ની ખીચડી બનાવવાની રીત , farali sabudana khichdi recipe in gujarati, farali sabudana khichdi banavani rit gujarati ma.
4 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 15 minutes
Resting time: 5 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

સાબુદાણા ની ખીચડી બનાવવા જરૂરી સામગ્રી|  sabudana ni khichdi banava jarurisamgree

  • સાબુદાણા 1 કપ
  • શેકેલા સીંગદાણા  ½ કપ
  • 2-3 બટાકા ના કટકા
  • તેલ 1-2 ચમચી
  • જીરું 1 ચમચી
  • 1-2 લીલા મરચા ના કટકા
  • 8-1 મીઠા લીમડા ના પાન
  • ખાંડ 1 ચમચી
  • 1 લીંબુ નો રસ
  • સ્વાદ મુજબ મીઠું
  • 5-6 ચમચી લીલા ધાણા સુધારેલા
  • પાણી 1 કપ

Instructions

ફરાળી સાબુદાણાની ખીચડી બનાવવાની રીત – સાબુદાણા બટાકા ની ખીચડી – farali sabudana khichdi recipe in gujarati – farali sabudana khichdi banavani rit gujarati ma

  • સૌ પ્રથમ એક વાસણમાં સાબુદાણા લ્યો
  • ત્યારબાદ સાબુદાણા ને ચોખ્ખા પાણીથી એકથી બે વાર બરોબર ધોઈ લો
  • સાબુદાણા ધોઇ લીધા બાદ તેનું બધું જ પાણી નિતારી લો
  • હવે નીતરેલા સાબુદાણા માં એક કપ પાણી નાખી સાબુદાણા ને ચારથી પાંચ કલાક ઢાંકણ ઢાંકી પલાળી મૂકો
  • 4-5 કલાક બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મુકો ,તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ નાખો
  • જીરું તતડે એટલે તેમાં મરચાના કટકા નાખી મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં સુધારેલા મીડિયમ સાઇઝના બટાકાના કટકા નાખી ધીમા તાપે બટેકા ચઢે ત્યાં સુધી સાંતળો
  • બટેકા બરોબર ચડી જાય એટલે તેમાં મીઠો લીમડો નાખો, હવે તેમાં સેકેલા સિંગદાણા નો અઘ્ધ કચરો કરેલો ભૂકો નાંખી સેકો
  • હવે તેમાં  પલાળેલા સાબુદાણા ,સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
  • સાબુદાણાને ધીમે તાપે હલાવતા રહી સાબુદાણા ચડીને ટ્રાન્સફર થાય ત્યાં સુધી ચઢાવો
  • સાબુદાણા ચઢવા આવે એટલે તેમાં ખાંડ અને લીંબુનો રસ નાખી બરોબર મિક્સ કરો
  • ત્યાર બાદ ગેસ બંધ કરી સાબુદાણા ની ખીચડીમાં લીલા ધાણા નાખી દો અને ગરમા ગરમ ફરાળી સાબુદાણા ની ખીચડી નો આનંદ માણો

Notes

તેલ ની જગ્યાએ ઘી પણ વાપરી સકો છો
કાચા બટાકા ની જગ્યાએ બાફેલા બટકા ના કટકા પણ લઈ સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી ચેવડો બનાવવાની રીત શીખીશું. વ્રત કે ઉપવાસ હોય તો આપને બજાર માંથી મળતા તૈયાર ફરાળી વેફર, ચેવડા લઈ આવતા હોઇએ છીએ ને વિચારીએ છીએ કે આપણે આવા ચેવડા ઘરે નઈ બનાવી શકીએ કે આવા ઘરે બનાવવામાં ખૂબ અઘરું પડે એમ વિચારી આપને બજાર માંથી તૈયાર પેકેટ લઈ આવતા હોઇએ છીએ પરંતુ આજ આપને ઘરે જ બજાર જેવો જ ચેવડો બનાવતા શીખીશું તો ચાલો ફરાળી ચેવડા રેસીપી શીખીએ, farali chevdo banavani rit, farali chevdo recipe in gujarati.

ફરાળી ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 3 વેફર ના બટાકા
  • ¼ કપ સીંગદાણા
  • 15-20 સેકેલા મખાના
  • 15-20 કાજુ ના કટકા
  • 10-15 બદામ
  • 5-6 ચમચી કીસમીસ
  • ½ ચમચી મરી પાઉડર
  • 2-3 ચમચી પીસેલી ખાંડ
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

Farali chevdo recipe in gujarati | ફરાળી ચેવડા રેસીપી

સૌ પ્રથમ વેફર ના બટકા લ્યો  તેને પાણી થી ધોઈ સાફ કરી લ્યો હવે બટકા છોલી લ્યો છોલેલ બટકા ને પાણી મા રાખવા જેથી કાળા ના પડે , હવે મોટા કાના વાળી છીની વડે લાંબા લાંબા છીણી લ્યો છીણેલા બટાકા ને પાણી મા નાખતા જાઓ જેથી તે કાળા ના પડે ને તેનો સ્ટ્રાચ છૂટો પડે

હવે છીણેલા બટાકા ને 3-4 પાણી થી ધોઈ લ્યો , ત્યાર બાદ એક કિચન ટોવેલ માં ધોયેલ છીણેલા બટાકા મૂકી કપડા વડે કોરો કરી બધું પાણી સૂકવી દેવું

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી કોરો કરેલ છીણેલા બટકા થોડા થોડા કરી નાખતા જઈ જારા વડે હલાવતા રહો જેથી એક બીજા માં ચોંટે નહિ

ત્યાર બાદ ગેસ ફૂલ કરી છીણ ને ગોલ્ડન થાય ત્યાં સુધી હલાવતા રહી તરી લ્યો , આમ બધા છીણેલા બટકા તરી ને કાઢી લેવા , હવે એજ તેલ ના  ગેસ ને  ધીમો કરી તેમાં કાજુ ના કટકા તરી લ્યો

ત્યાર બાદ બદામ , સીંગદાણા, કીસમીસ, મીઠો લીમડો તરી લ્યો , બધી જ વસ્તુઓ તરી લીધા બાદ વધારા નું તેલ નિતારી લ્યો ને  ને તરેલ બધી સામગ્રી માંથી વધારે નું તેલ નીકળી જવા દયો, બધીજ તરેલી સામગ્રી ઠંડી થવા દયો

હવે એક મોટા વાસણમાં તરેલ બટકા ની છીણ, તારેલ કાજુ, બદામ, કીસમીસ, સિંગદાણા, મીઠો લીમડો ને સેકેલ માખાના નાખી બધી જ સામગ્રી  મિક્સ કરી તેમાં પીસેલી ખાંડ, મરી પાઉડર ને ફરાળી મીઠું નાંખી મિક્સ કરો તૈયાર છે ફરાળી ચેવડો

chevdo recipe NOTES

  • બટકા વેફર વાળા લેવા નહિતર ચેવડો બરોબર બનશે નહીં
  • વેફર ના બટકા ની સિઝનમાં તમે બટાકા ની છીણ ને બાફી સૂકવી ને રાખી સકો છો ને ચેવડો બનાવતી વખતે વાપરી સકો છો
  • ખાંડ  ને ડ્રાય ફ્રૂટ તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછા કરી સકો છો
  • જો વધુ તીખાશ જોઈએ તો તેમાં લીલા મરચા ના જીના કટકા કરી તરી ને નાખી સકો છો

Farali chevdo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી ચેવડો બનાવવાની રીત

ફરાળી ચેવડા રેસીપી - ફરાળી ચેવડો બનાવવાની રીત - farali chevdo recipe in gujarati - farali chevdo banavani rit

ફરાળી ચેવડો બનાવવાની રીત | farali chevdo recipe in gujarati | farali chevdo banavani rit

ઘરે જ બજાર જેવો જ ફરાળી ચેવડો બનાવવાની રીત શીખીશું તો ચાલો ફરાળી ચેવડા રેસીપી શીખીએ, farali chevdo banavani rit, farali chevdo recipe in gujarati.
4.75 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 વેફર કરવા નું મશીન

Ingredients

ફરાળી ચેવડો બનાવવા જરૂરી સામગ્રી

  • 3 વેફર ના બટાકા
  • ¼ કપ સીંગદાણા
  • 15-20 સેકેલા મખાના
  • 15-20 કાજુ ના કટકા
  • 10-15 બદામ
  • 5-6 ચમચી કીસમીસ
  • ચમચી ½ ચમચી મરી પાઉડર
  • ચમચી 2-3 ચમચી પીસેલી ખાંડ
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • સ્વાદ મુજબ ફરાળી મીઠું

Instructions

ફરાળી ચેવડો બનાવવાની રીત – farali chevdo recipe in gujarati – farali chevdo banavani rit

  • સૌ પ્રથમ વેફર ના બટકા લ્યો  તેને પાણી થી ધોઈ સાફ કરી લ્યો હવે બટકા છોલી લ્યો છોલેલ બટકા ને પાણી મા રાખવા જેથી કાળા ના પડે
  • હવે મોટા કાના વાળી છીની વડે લાંબા લાંબા છીણી લ્યો છીણેલા બટાકા ને પાણી મા નાખતા જાઓ જેથી તે કાળા ના પડે ને તેનો સ્ટ્રાચ છૂટો પડે
  • હવે છીણેલા બટાકા ને 3-4 પાણી થી ધોઈ લ્યો
  • ત્યારબાદ એક કિચન ટોવેલ માં ધોયેલ છીણેલા બટાકા મૂકી કપડા વડે કોરો કરી બધું પાણી સૂકવી દેવું
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી કોરો કરેલ છીણેલા બટકા થોડા થોડા કરી નાખતા જઈ જારા વડે હલાવતા રહો જેથી એક બીજા માં ચોંટે નહિ
  • ત્યારબાદ ગેસ ફૂલ કરી છીણ ને ગોલ્ડન થાય ત્યાં સુધી હલાવતા રહી તરી લ્યો
  • આમ બધા છીણેલા બટકા તરી ને કાઢી લેવા
  • હવે એજ તેલ ના  ગેસ ને  ધીમો કરી તેમાં કાજુ ના કટકા તરી લ્યો
  • ત્યારબાદ બદામ , સીંગદાણા,કીસમીસ , મીઠો લીમડો તરી લ્યો
  • બધીજ વસ્તુઓ તરી લીધા બાદ વધારા નું તેલ નિતારી લ્યો ને  ને તરેલ બધી સામગ્રી માંથી વધારે નું તેલ નીકળી જવા દયો
  • બધીજ તરેલી સામગ્રી ઠંડી થવા દયો
  • હવે એક મોટા વાસણમાં તરેલ બટકા ની છીણ, તારેલ કાજુ, બદામ, કીસમીસ,સિંગદાણા, મીઠો લીમડો ને સેકેલ માખાના નાખી બધીજ સામગ્રી  મિક્સ કરીતેમાં પીસેલી ખાંડ, મરી પાઉડર ને ફરાળી મીઠું નાંખી મિક્સ કરો, તૈયારછે ફરાળી ચેવડો

Notes

બટકા વેફર વાળા લેવા નહિતર ચેવડો બરોબર બનશે નહીં
વેફર ના બટકા ની સિઝનમાં તમે બટાકા ની છીણ ને બાફી સૂકવી ને રાખી સકો છો ને ચેવડો બનાવતી વખતે વાપરી સકો છો
ખાંડ  ને ડ્રાય ફ્રૂટ તમારા ટેસ્ટ મુજબ વધુ ઓછા કરી સકો છો
જો વધુ તીખાશ જોઈએ તો તેમાં લીલા મરચા ના જીના કટકા કરી તરી ને નાખી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી કેક બનાવવાની રીત | farali cake banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ફરાળી કેક બનાવવાની રીત શીખીશું. વ્રત-ઉપવાસ હોય અને જન્મદિવસ કે કોઈ સારો પ્રસંગ હોય ત્યારે બધા એમ વિચારે કે કેક તો ખાવા નહિ મળે ને કેક ને મિસ કરતા હોય પરંતુ આજે આપણે ફરાળી લોટ માંથી ફરાળી કેક બનાવી તમારા બર્થ ડે અથવા પ્રસંગની ઉજવણી ને ખૂબ જ સ્પેશિયલ બનાવી દેવા દેવા ફરાળી કેક રેસીપી શીખીએ, upvas cake recipe in gujarati, farali cake recipe in gujarati, faradi –  farali cake banavani rit.

ફરાળી કેક બનાવવા જરૂરી સામગ્રી

  • ફરાળી લોટ 1 કપ
  • મિલ્ક પાવડર 2-3 ચમચી
  • ⅔  કપ ખાંડ
  • બેકિંગ પાઉડર 1 ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • 2-3  ચમચી ઘી/તેલ
  • ½ કપ દૂધ
  • દહીં 4 ચમચી
  • કાજુ બદામ પિસ્તા ની કતરણ 4-5 ચમચી

Farali cake recipe in gujarati

ફરાળી કેક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ અથવા કુકર ને નીચે મીઠું નાખી કાંઠો રાખી ઢાંકણ ઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો , હવે એક વાસણમાં બે-ત્રણ ચમચી ઘી લઈ તેમાં  ખાંડ, દહીં,  દૂધનો પાવડર નાખો

બધી જ સામગ્રી ને ચમચા વડે અથવા બિટર વડે બરોબર મિક્સ કરો , ત્યારબાદ ચારણી માં ફરાળી લોટ, બેકિંગ પાવડર,  બેકિંગ સોડા નાખી  લીકવિડ મિશ્રણ માં ચારી લ્યો

હવે કોરા ને લીકવિડ મિશ્રણ ને બરોબર મિક્સ કરો, હવે તેમાં થોડું થોડું દૂધ નાખતા જાય કેક નું મિશ્રણ તૈયાર કરી લો , કેક ના મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને તેલ ને કોરા ફરાળી લોટ થી ગ્રીસ કરેલા ટીન ના ડબ્બા કે વાસણમાં નાખી દયો

ત્યારબાદ કેક મિશ્રણ વાળા ડબ્બા ને એક બે વાર થપથપાવી લ્યો , ત્યાર બાદ જે કુકર કે કડાઈ ગરમ કરવા મૂકી થી તેનુ ઢાંકણ ખોલી તેમાં કેક નો ડબ્બા ને મૂકો

હવે કેક ને 25-30 મિનિટ ધીમા તાપે ચડવા દયો , 30 મિનિટ પછી ટૂથ પિક નાખી ચેક કરવું જો ટૂથ પિક કોરી આવે તો કેક ચડી ગયો છે

ગેસ બંધ કરી કેક ડબ્બો બારે કાઢી લ્યો ને ઠંડો થવા દયો ,15-20 મિનિટ માં કેક થડો થાય એટલે કેક ને ડીમોલ્ડ કરી લ્યો , હવે કેક ને કાજુ બદામ પિસ્તા થી ગાર્નિશ કરો

Upvas cake recipe notes

  • કેક માં તેલ કરતા ઘી વરો વધુ સારો લાગશે
  • જો બેકિંગ પાવડર કે સોડા ના ખાતા હો તો મિશ્રણ તૈયાર થાય ત્યારે છેલ્લે ઇનો નાખી બરોબર મિક્સ કરી ને પણ કેક બનાવી સકો છો
  • કેક ને તમે તમારી રીતે ગાર્નિશ કરી સકો છો
  • કેક બિલકુલ ધીમા તાપે ચડવા દેવો

Farali cake banavani rit | Upvas cake recipe in gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sai cooking ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ફરાળી કેક બનાવવાની રીત

ફરાળી કેક બનાવવાની રીત - ફરાળી કેક રેસીપી - farali cake banavani rit - farali cake recipe in gujarati - upvas cake recipe in gujarati

ફરાળી કેક બનાવવાની રીત | farali cake banavani rit | farali cake recipe in gujarati

ફરાળી કેક રેસીપી શીખીએ, upvas cake recipe in gujarati, farali cake recipein gujarati,  farali cake banavani rit,faradi cake banavani rit
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 ટીન મોલ્ડ
  • 1 ડબ્બો

Ingredients

ફરાળી કેક બનાવવા જરૂરી સામગ્રી | faradi cake banava jaruri samgree

  • 1 કપ ફરાળી લોટ
  • 2-3 ચમચી મિલ્ક પાવડર
  • ⅔  કપ ખાંડ
  • 1 ચમચી બેકિંગ પાઉડર
  • ½ ચમચી બેકિંગ સોડા
  • 2-3  ચમચી ઘી/તેલ
  • ½ કપ દૂધ
  • 4 ચમચી દહીં
  • 4-5 ચમચી કાજુ બદામ પિસ્તા ની કતરણ

Instructions

ફરાળી કેક બનાવવાની રીત – farali cake banavani rit – farali cake recipe in gujarati

  • ફરાળી કેક બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ અથવા કુકર ને નીચે મીઠું નાખી કાંઠો રાખી ઢાંકણઢાંકી ધીમા તાપે ગરમ કરવા મૂકો
  • હવે એક વાસણમાં બે-ત્રણ ચમચી ઘી લઈ તેમાં  ખાંડ, દહીં, દૂધનો પાવડર નાખો
  • બધીજ સામગ્રી ને ચમચા વડે અથવા બિટર વડે બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ ચારણી માં ફરાળી લોટ, બેકિંગ પાવડર,  બેકિંગ સોડા નાખી  લીકવિડ મિશ્રણ માં ચારી લ્યો
  • હવે કોરા ને લીકવિડ મિશ્રણ ને બરોબર મિક્સ કરો
  • હવે તેમાં થોડું થોડું દૂધ નાખતા જાય કેક નું મિશ્રણ તૈયાર કરી લો
  • કેક ના મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને તેલ ને કોરા ફરાળી લોટ થી ગ્રીસ કરેલા ટીન ના ડબ્બાકે વાસણમાં નાખી દયો
  • હવે કેક મિશ્રણ વાળા ડબ્બા ને એક બે વાર થપથપાવી લ્યો
  • ત્યારબાદ જે કુકર કે કડાઈ ગરમ કરવા મૂકી થી તેનુ ઢાંકણ ખોલી તેમાં કેક નો ડબ્બા ને મૂકો
  • હવે કેક ને 25-30 મિનિટ ધીમા તાપે ચડવા દયો
  • 30 મિનિટ પછી ટૂથ પિક નાખી ચેક કરવું જો ટૂથ પિક કોરી આવે તો કેક ચડી ગયો છે
  • ગેસ બંધ કરી કેક ડબ્બો બારે કાઢી લ્યો ને ઠંડો થવા દયો
  • 15-20મિનિટ માં કેક થડો થાય એટલે કેક ને ડીમોલ્ડ કરી લ્યો
  • હવે કેક ને કાજુ બદામ પિસ્તા થી ગાર્નિશ કરો

upvas cake recipe in gujarati notes

  • કેક માં તેલ કરતા ઘી વરો વધુ સારો લાગશે
  • જો બેકિંગ પાવડર કે સોડા ના ખાતા હો તો મિશ્રણ તૈયાર થાય ત્યારે છેલ્લે ઇનો નાખી બરોબર મિક્સ કરી ને પણ કેક બનાવી સકો છો
  • કેક ને તમે તમારી રીતે ગાર્નિશ કરી સકો છો
  • કેક બિલકુલ ધીમા તાપે ચડવા દેવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફરાળી ઢોસા બનાવવાની રીત | ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત | Instant farali dosa recipe in Gujarati

સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati | sabudana vada banavani rit