Home Blog Page 128

પાસ્તા બનાવવાની રીત | pasta banavani rit | pasta recipe in gujarati language

નમસ્તે મિત્રો આજે લોકો દ્વારા કહેવામાં આવતી રીક્વેસ્ટ પાસ્તા બનાવતા શીખવાડો – પાસ્તા બનાવવાની રીત શીખવાડો ને આજ આપણે વેજ પાસ્તા બનાવવાની રીત શીખીશું. પાસ્તા આમ તો એક ઈટાલીયન વાનગી છે જે સોજી માંથી બનતા હોય છે ને આજ કલ તો બજાર માં અલગ અલગ આકાર ને રંગ ના  19-20 પ્રકારના પાસ્તા બજાર માં મળતા હોય છે જે હાલ ભારત માં ખુબ જ શોખ થી ખવાય છે નાના મોટા બધા ને પાસ્તા ભાવતા હોય છે પાસ્તા આમ તો ખૂબ જ સરળ અને ઝડપી બની જતા હોય છે ને ખાવા માં પણ ટેસ્ટી લાગે છે અને આ પાસ્તા તમે તમારા  કે તમારા બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકો છો તો આજ આપણે ઘર માંથી જ મળતી સામગ્રી માંથી પાસ્તા બનાવવાની રેસીપી, pasta banavani rit -| pasta recipe in gujarati , pasta recipes in gujarati language શીખીશું.

પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી | Pasta banava jaruri samgri

  • પાસ્તા 1 કપ
  • બીન્સ જીની સુધારેલ ¼ કપ
  • કેપ્સિકમ જીણું સુધારેલ ½ કપ
  • ડુંગરી જીની સુધારેલ 1 કપ
  • ટમેટા જીણા સુધારેલ 2 કપ
  • લીલા મરચાં જીણા સુધારેલ 2-3
  • લસણ પેસ્ટ 2-3 ચમચી
  • મકાઈ દાણા ½ કપ
  • તેલ / ઓલિવ ઓઈલ 4-5 ચમચી
  • ટોમેટો કેચઅપ 2-3 ચમચી
  • લાલ મરચા નો પાવડર 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઓરેગાનો / મિક્સ હર્બસ 1 ચમચી
  • સુકી મેથી ના પાન 1 ચમચી
  • ચીઝ ક્યૂબ 2-3
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

પાસ્તા બનાવવાની રેસીપી | pasta recipe in gujarati language

પાસ્તા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં 1-2 ગ્લાસ પાણી ગરમ મૂકો , પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું ને 1-2 ચમચી તેલ નાખી પાણી ઉકાળો , પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા નાખો ને ચમચા વડે બરાબર મિક્સ કરો

ત્યાર બાદ પાસ્તા ને ઢાંકણ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવો , ત્યાર બાદ પાસ્તા બરોબર બફાઈ ને ચડી ગયા કે નહિ  એ ચેક કરવા પાસ્તા ને તોડી ને જોવો જો બરોબર ચડી  ગયા હસે તો તરત તૂટી જસે  નહિતર 2-3 મીનીટ બીજા ચડવો

પાસ્તા બરોબર ચડી જાય એટલે પાસ્તા નું વધારાનું પાણી કાઢી નાખવા તેને ચારણીમાં નાખો ને ઉપર થી એકાદ ચમચી તેલ નાખી મિક્સ કરો જેથી પાસ્તા એક બીજા સાથે ચીપકી ના જાય , હવે ગેસ પર એક કડાઈમાં 2-3 ચમચી તેલ ગરમ કરવા મૂકો

તેલ ગરમ થાય એટલે તેમાં લસણ પેસ્ટ નાખો ત્યાર બાદ લીલા મરચા નાખી હલાવો , ત્યાર બાદ એમાં જીની સુધારેલ ડુંગરી, બિન્સ, મકાઈ ના દાણા નાખી ત્રણ ચાર મિનિટ શેકો,ત્યાર બાદ એમાં જીના સુધારેલ કેપ્સીકમ નાખો ને મિક્સ કરો.

ત્યાર બાદ એમાં જીણા સુધારેલા ટમેટા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ને ચાર પાંચ મિનિટ શેકો( ટમેટા માંથી તેલ છૂટે ત્યાં સુધી શેકો) , ત્યાર બાદ એમાં લાલ મરચા નો પાવડર, સુકી મેથી ના પાન ( બે હથેળી વચ્ચે મસળી ને નાખવા), ચીલી ફ્લેક્સ, ઓરેગાનો/ મિક્સ હર્બસ, ટમેટો કેચઅપ નાખી મિક્સ કરો

બધું બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં બાફેલા પાસ્તા નાખી બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો , ત્યાર બાદ છેલ્લે તેના પર છીણેલું ચીઝ નાખો ને મિક્સ કરો ત્યાર બાદ ગેસ બંધ કરો ને પાસ્તા ને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો

Pasta recipe Tips

  • પાસ્તા માં તમે તમને ગમતા તે તમારા બાળકો ને ગમતા આકાર ને રંગ ના પાસ્તા વાપરી શકો છો
  • આજ કાલ બજાર માં સફેદ, પીળાં, ને ગ્રીન કલર ના પાસ્તા મળે છે
  • શાક પણ તમારી પસંદ મુજબ વાળુ ઓછા કે ગમતા નાખી શકો છો

Pasta banavani rit Video | પાસ્તા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Pasta recipe in gujarati language

પાસ્તા બનાવવાની રીત - પાસ્તા બનાવવાની રેસીપી - pasta banavani rit - pasta recipe in gujarati language

પાસ્તા બનાવવાની રીત | પાસ્તા બનાવવાની રેસીપી | pasta banavani rit | pasta recipe in gujarati language

નમસ્તે મિત્રો આજે લોકો દ્વારા કહેવામાં આવતી રીક્વેસ્ટ પાસ્તા બનાવતા શીખવાડો – પાસ્તા બનાવવાની રીત શીખવાડો ને આજ આપણે વેજ પાસ્તા બનાવવાની રીત શીખીશું. પાસ્તા આમ તો એક ઈટાલીયન વાનગી છે જે સોજી માંથી બનતા હોય છે ને આજ કલ તો બજારમાં અલગ અલગ આકાર ને રંગ ના  19-20 પ્રકારના પાસ્તા બજાર માં મળતા હોય છે જે હાલ ભારત માં ખુબ જ શોખ થી ખવાય છે નાના મોટા બધા ને પાસ્તા ભાવતા હોય છે પાસ્તા આમ તો ખૂબ જ સરળ અને ઝડપી બની જતા હોયછે ને ખાવા માં પણ ટેસ્ટી લાગે છે અને આ પાસ્તા તમે તમારા  કે તમારા બાળકો ના લંચ બોક્સ માં પણ આપી શકો છો તો આજ આપણે ઘર માંથી જ મળતી સામગ્રી માંથી પાસ્તા બનાવવાની રેસીપી, pasta banavani rit , pasta recipes in gujarati language શીખીશું.
5 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • ચારણી
  • કડાઈ

Ingredients

પાસ્તા બનાવવા જરૂરી સામગ્રી | Pasta banava jaruri samgri

  • પાસ્તા 1 કપ
  • બીન્સજીની સુધારેલ ¼ કપ
  • કેપ્સિકમ જીણું સુધારેલ ½ કપ
  • ડુંગરી જીણી સુધારેલ 1 કપ
  • ટમેટા જીણા સુધારેલ 2 કપ
  • લીલા મરચાં જીણા સુધારેલ 2-3
  • લસણ પેસ્ટ 2-3 ચમચી
  • મકાઈ દાણા ½ કપ
  • તેલ / ઓલિવ ઓઈલ 4-5 ચમચી
  • ટોમેટો કેચઅપ 2-3 ચમચી
  • લાલ મરચા નો પાવડર 1 ચમચી
  • ચીલી ફ્લેક્સ 1 ચમચી
  • ઓરેગાનો / મિક્સ હર્બસ 1 ચમચી
  • સુકી મેથી ના પાન 1 ચમચી
  • ચીઝ ક્યૂબ 2-3
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • લીલા ધાણા સુધારેલા2-3 ચમચી

Instructions

પાસ્તા બનાવવાની રીત -પાસ્તા બનાવવાની રેસીપી –  pasta banavani rit – pasta recipe in gujarati language

  • પાસ્તા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં1-2 ગ્લાસ પાણી ગરમ મૂકો
  • પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું ને1-2 ચમચી તેલ નાખી પાણી ઉકાળો
  • પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા નાખો ને ચમચા વડે બરાબર મિક્સ કરો
  • ત્યારબાદ પાસ્તા ને ઢાંકણ ઢાંકી ને પાંચ સાત મિનિટ ચડાવો
  • ત્યારબાદ પાસ્તા બરોબર બફાઈ ને ચડી ગયા કે નહિ  એ ચેક કરવા પાસ્તા ને તોડી ને જોવો જો બરોબર ચડી  ગયા હસેતો તરત તૂટી જસે  નહિતર 2-3 મીનીટ બીજા ચડવો
  • પાસ્તા બરોબર ચડી જાય એટલે પાસ્તા નું વધારાનું પાણી કાઢી નાખવા તેને ચારણીમાં નાખો ને ઉપરથી એકાદ ચમચી તેલ નાખી મિક્સ કરો જેથી પાસ્તા એક બીજા સાથે ચીપકી ના જાય
  • હવે ગેસ પર એક કડાઈ માં 2-3 ચમચી તેલ ગરમ કરવા મૂકો
  • તેલ ગરમ થાય એટલે તેમાં લસણ પેસ્ટ નાખો ત્યાર બાદ લીલા મરચા નાખી હલાવો
  • ત્યારબાદ એમાં જીણી સુધારેલ ડુંગરી, બિન્સ, મકાઈ ના દાણા નાખી ત્રણ ચાર મિનિટ શેકો
  • ત્યારબાદ એમાં જીણા સુધારેલ કેપ્સીકમ નાખો ને મિક્સ કરો ત્યાર બાદ એમાં જીણા સુધારેલા ટમેટા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ને ચાર પાંચ મિનિટ શેકો( ટમેટા માંથી તેલ છૂટે ત્યાં સુધી શેકો)
  • ત્યારબાદ એમાં લાલ મરચા નો પાવડર, સુકી મેથી ના પાન ( બે હથેળી વચ્ચે મસળી ને નાખવા),ચીલી ફ્લેક્સ, ઓરેગાનો/ મિક્સહર્બસ, ટમેટો કેચ અપ નાખી મિક્સ કરો
  • બધું બરોબર મિક્સ થઇ જાય એટલે તેમાં બાફેલા પાસ્તા નાખી બરોબર મિક્સ કરી બે ત્રણ મિનિટ ઢાંકણ ઢાંકી ચડાવો
  • ત્યારબાદ છેલ્લે તેના પર છીણેલું ચીઝ નાખો ને મિક્સ કરો ત્યાર બાદ ગેસ બંધ કરો ને પાસ્તાને લીલા ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો

Notes

  • પાસ્તા માં તમે તમને ગમતા તે તમારા બાળકો ને ગમતા આકાર ને રંગ ના પાસ્તા વાપરી શકો છો
  • આજ કાલ બજાર માં સફેદ, પીળાં, ને ગ્રીન કલર ના પાસ્તા મળે છે
  • શાક પણ તમારી પસંદ મુજબ વાળુ ઓછા કે ગમતા નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ચકરી બનાવવાની રીત | ચોખા ના લોટ ની ચકરી | ચકરી બનાવવાની રેસીપી | chakli recipe in gujarati | chakri recipe in gujarati | chakri banavani rit | chokha na lot ni chakri banavani rit recipe

પાણીપુરી ની પુરી બનાવવાની રીત | પકોડી બનાવવાની રીત | pani puri ni puri banavani rit | pani puri ni puri recipe in gujarati

ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | ghughra recipe in gujarati | tikha ghughra banavani rit

સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati | samosa banavani rit gujarati | samosa recipe in gujarati

મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે ઘણા વ્યક્તિ ને થતો પ્રશ્ન મસાલા ખીચડી કેવી રીતે બનાવી ? ,મસાલા ખીચડી કેવી રીતે બનાવાય ? નો ઉકેલ આજ વેજ મસાલા ખીચડી બનાવવાની રીત શીખવશું.  જે ખૂબ જ હેલ્થી હોય છે ને ડાયટીંગ માટે સૌ થી સારો વિકલ્પ છે લીલા શાક ને દાળ ના કારણે સારી માત્રા માં પ્રોટીન વિટામિન મળે છે ને ખીચડી બનાવવી એકદમ સરળ ને ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે ને કહેવાય છે કે ખીચડી એક હલકો ફુલકો ખોરાક છે જેથી પચી પણ ખૂબ જડપથી જાય છે ને બીમારી માં તો ખીચડી અમૃત સમાન માનવા માં આવે છે તો ચાલો આજ બનાવતા શીખીએ dal khichdi recipe , masala khichdi banavani rit , masala khichdi recipe in gujarati language.

મસાલા ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | masala khichi banava jaruri samgri

  •  મગ દાળ 1 કપ
  • ચોખા ½ કપ
  • બટકા ના કટકા 1 કપ
  • ગાજર ના કટકા ½ કપ
  • વટાણા ½ કપ
  • ફુલાવર ના કટકા 1 કપ
  • લીલા મરચા સુધારેલા 1-2
  • ટમેટા પીસેલા/ જીના સુધારેલ
  • આદુ છીણેલું 1 ચમચી
  • મીઠા લીમડા ના પાન 7-8
  • સ્વાદ મુજબ મીઠું
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • ધાણા જીરું નો પાવડર 1 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • ઘી 2-3 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • જરૂર મુજબ પાણી

Masala khichdi banavani rit | વેજ મસાલા ખીચડી બનાવવાની રીત

વેજ મસાલા ખીચડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મગ દાળ / મગ ફાડા લ્યો એમાં ચોખા નાખી મિક્સ કરો , મગ ચોખા ને પાણી થી બે ત્રણ વાર ધોઇ ને બરોબર સાફ કરી નાખો , હવે ગેસ પર એક કૂકર ગરમ કરો હવે કૂકરમાં ધોઇ ને મૂકેલ મગ ચોખા નાખો

ત્યાર બાદ જરૂર મુજબ પાણી( દાળ ચોખા નું ત્રણ ગણું પાણી ની જરૂર પડે છે પરંતુ પાણી થોડુ વધુ ઓછું દાળ ચોખા પર પણ નિર્ભર કરે છે) , ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું , પા ચમચી હળદર ને એક બે ચમચી ઘી નાખી ચમચા વડે મિક્સ કરો

ત્યાર બાદ એમાં સુધારેલા બટકા ના કટકા, ગાજર ના કટકા, ફુલાવર ના કટકા, વટાણા નાખી મિક્સ કરો , બધું બરોબર મિક્સ થઇ જાય એટલે કુકર નું ઢાંકણ બંધ કરી મીડિયમ તાપે ત્રણ ચાર સીટી થવા દયો , ચાર સીટી પછી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો

હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો , તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જીરૂ નાખો ત્યાર બાદ હિંગ નાંખી મિક્સ કરો , ત્યાર બાદ એમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચા ને છીણેલું આદુ નાખી શેકો

ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગરી ના કટકા નાખી 4-5 મિનિટ શેકો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે એમાં પા ચમચી હળદર, લાલ મરચા નો પાવડર, ધાણા જીરું નો પાવડર નાખી મિક્સ કરો ,હવે એમાં પીસેલા કે જીના સુધારેલા ટમેટા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ છૂટે ત્યાં સુંધી ચડાવો

ટમેટા બરોબર ચડી જાય ત્યાર બાદ કૂકરમાં ચડવેલી ખીચડી એમાં નાખો ને બરોબર મિક્સ કરો , ત્યાર બાદ ઢાંકણ ઢાંકી ચાર પાંચ મિનિટ ચડાવો ખીચડી બરોબર ચડી જાય એટલે છેલ્લે સુધરેલા લીલા ધાણા નાખો ને એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી ગરમ ગરમ પીરસો

Masala khichdi notes

  • દાળ ને ચોખા નું માપ તમે વધુ ઓછું કરી શકો છો એટલે કે અડધી દાળ ને અડધા ચોખા કે પછી એક ભાગ દાળ ને પા ભાગ ચોખા વાપરી શકો છો
  • ખીચડી માં તમને પસંદ હોય એવા લીલા શાક નાખી શકો છો
  • જો ડુંગરી ના ખાતા હો તો ના નાખવી

મસાલા ખીચડી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ghar Ka Swad ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Masala khichdi recipe in gujarati language

વેજ મસાલા ખીચડી બનાવવાની રીત - મસાલા ખીચડી બનાવવાની રીત - masala khichdi banavani rit - masala khichdi recipe in gujarati language

વેજ મસાલા ખીચડી બનાવવાની રીત | મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit | masala khichdi recipe in gujarati language

નમસ્તે મિત્રો આજે ઘણા વ્યક્તિ ને થતો પ્રશ્ન મસાલા ખીચડી કેવી રીતે બનાવી ? , વેજ મસાલા ખીચડી કેવી રીતેબનાવાય ? નો ઉકેલ આજ વેજ મસાલા ખીચડી બનાવવાની રીત શીખવશું.  જે ખૂબ જ હેલ્થી હોય છે ને ડાયટીંગમાટે સૌ થી સારો વિકલ્પ છે લીલા શાક ને દાળ ના કારણે સારી માત્રા માં પ્રોટીન વિટામિન મળે છે ને ખીચડી બનાવવી એકદમ સરળ ને ખાવા માં ખુબ જ ટેસ્ટી લાગે છે ને કહેવાય છે કે ખીચડી એક હલકો ફુલકો ખોરાક છે જેથી પચી પણ ખૂબ જડપથી જાય છે ને બીમારી માં તો ખીચડી અમૃત સમાન માનવા માં આવે છે તો ચાલો આજ બનાવતા શીખીએ dal khichdi recipe , masala khichdibanavani rit , masala khichdi recipe in gujarati language.
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients

મસાલા ખીચડી બનાવવા જરૂરી સામગ્રી | masala khichdi banava jaruri samgri

  • 1 કપ  મગ દાળ
  • ½ કપ ચોખા
  • 1 કપ બટકાના કટકા
  • ½ કપ ગાજરના કટકા
  • ½ કપ વટાણા
  • 1 કપ ફુલાવર ના કટકા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • ટમેટા પીસેલા/ જીણા સુધારેલ
  • 1 ચમચી આદુ છીણેલું
  • 7-8 મીઠા લીમડા ના પાન
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું નો પાવડર
  • 2-3 ચમચી તેલ
  • 2-3 ચમચી ઘી
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • જરૂર મુજબ પાણી

Instructions

મસાલા ખીચડી બનાવવાની રીત | વેજ મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit | masala khichdi recipe in gujarati language

  • વેજ મસાલા ખીચડી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં મગ દાળ / મગ ફાડા લ્યો એમાં ચોખા નાખી મિક્સ કરો
  • મગ ચોખાને પાણી થી બે ત્રણ વાર ધોઇ ને બરોબર સાફ કરી નાખો
  • હવે ગેસ પર એક કૂકર ગરમ કરો હવે કૂકરમાં ધોઇ ને મૂકેલ મગ ચોખા નાખો
  • ત્યારબાદ જરૂર મુજબ પાણી( દાળ ચોખા નું ત્રણ ગણું પાણી ની જરૂર પડે છે પરંતુ પાણી થોડુ વધુ ઓછું દાળચોખા પર પણ નિર્ભર કરે છે)
  • ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું , પા ચમચી હળદર ને એક બે ચમચી ઘી નાખી ચમચા વડે મિક્સ કરો
  • ત્યારબાદ એમાં સુધારેલા બટકા ના કટકા, ગાજર ના કટકા, ફુલાવર ના કટકા, વટાણા નાખી મિક્સ કરો
  • બધું બરોબર મિક્સ થઇ જાય એટલે કુકર નું ઢાંકણ બંધ કરી મીડિયમ તાપે ત્રણ ચાર સીટી થવા દયો
  • ચાર સીટી પછી ગેસ બંધ કરી નાખો અને કુકર માંથી હવા નીકળવા દયો
  • હવે ગેસ પર એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો
  • તેલ ગરમ થાય એટલે એમાં એક ચમચી જીરૂ નાખો ત્યાર બાદ હિંગ નાંખી મિક્સ કરો
  • ત્યારબાદ એમાં મીઠા લીમડા ના પાન, લીલા મરચા ને છીણેલું આદુ નાખી શેકો
  • ત્યારબાદ એમાં સુધારેલી ડુંગરી ના કટકા નાખી4-5 મિનિટ શેકો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે એમાં પા ચમચી હળદર,લાલ મરચા નો પાવડર, ધાણા જીરું નો પાવડર નાખી મિક્સકરો
  • હવે એમાં પીસેલા કે જીના સુધારેલા ટમેટા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી તેલ છૂટે ત્યાં સુંધી ચડાવો
  • ટમેટા બરોબર ચડી જાય ત્યાર બાદ કૂકરમાં ચડવેલી ખીચડી એમાં નાખો ને બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ ઢાંકણ ઢાંકી ચાર પાંચ મિનિટ ચડાવો ખીચડી બરોબર ચડી જાય એટલે છેલ્લે સુધરેલા લીલાધાણા નાખો ને એક બે ચમચી ઘી નાખી મિક્સ કરી ગરમ ગરમ પીરસો

masala khichdi recipe in gujarati notes

  • દાળ ને ચોખા નું માપ તમે વધુ ઓછું કરી શકો છો એટલે કે અડધી દાળ ને અડધા ચોખા કે પછી એક ભાગ દાળ ને પા ભાગ ચોખા વાપરી શકો છો
  • ખીચડી માં તમને પસંદ હોય એવા લીલા શાક નાખી શકો છો
  • જો ડુંગરી ના ખાતા હો તો ના નાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઊંધિયું બનાવવાની રીત | ઊંધિયું રેસીપી | undhiyu banavani rit gujarati ma | undhiyu recipe in gujarati

કઢી બનાવવાની રીત | ગુજરાતી કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | kadhi banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

અપ્પમ બનાવવાની રીત | Appam banavani rit | Appam recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાઉથ ઈન્ડિયન વાનગી અપમ બનાવવાની રીત શીખીશું. અપમ આમ તો ઈડલી ના બેટ્ટર માંથી બનતા હોય છે પણ ક્યારેક ઈડલી નું મિશ્રણ બનવવા નો ટાઇમ ન હોય ને અપમ ખાવા નું મન થાય તો સોજી માંથી  બસ 10-15 મિનિટ માં ઇન્સ્ટન્ટ મિશ્રણ બનાવી ને તૈયાર કરી શકો છો સવાર નો કે સાંજ નો હલકો ફૂલકો ને ટેસ્ટી નાસ્તો જે  તમારી પસંદ કે તમારા બાળકો ના મનપસંદ શાક નાખી  અથવા તો કોઈ ઓચિંતા આવેલ મહેમાન ને ગરમ ગરમ નાસ્તો કરવો હોય તો પણ ખુબજ ઝડપથી બનાવી ને ખવરાવી શકો છો તો ચાલો બનાવતા શીખીએ અપ્પમ બનાવવાની રીત , અપમ બનાવવાની રીત , appam banavani recipe , appam banavani rit , appam recipe in gujarati.

અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી | appam banava jaruri samagri

  • સોજી 2 કપ
  • દહીં 1 કપ
  • ડુંગરી જીની સુધારેલ 1 કપ
  • કેપ્સીકમ ઝીણું સમારેલું ½ કપ
  • ગાજર જીણું સમારેલું ½ કપ
  • લીલા મરચાં સુધારેલ 2-3
  • આદુ નું છીણ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 1-2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • મીઠા લીમડા ના પાન 5-6
  •  જરૂર મુજબ પાણી

અપમ – અપ્પમ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • લીલા ધાણા સુધારેલ 1 કપ
  • દડિયા ડાર /સિંગદાણા 3-4 ચમચી
  • લીલા મરચા 2-3
  • આમલી નો પ્લપ 1 ચમચી /લીંબુ રસ 1 ચમચી
  • લીલું નારિયળ/સૂકું નારિયળ 3-4 કટકા
  • મીઠું સ્વાદ મુજબ

Appam banavani rit | Appam recipe in gujarati

અપમ બનાવવા સૌપ્રથમ બધા શાકભાજીઓ ધોઈ બરોબર સાફ કરી લો , ત્યારબાદ ડુંગળી ની જીની સુધારી લો ,ત્યારબાદ ગાજરને છીણીને અથવા તો સાવ ઝીણા કટકા કરી લો ,ત્યારબાદ કેપ્સિકમની જીણા સુધારી લ્યો ત્યારબાદ લીલા મરચા ને જીણા સુધારી લો

હવે એક વાસણમાં સાફ કરેલી સોજી લ્યો  ત્યાર બાદ એમાં દહીં નાખો ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગળી ઉમેરો ત્યારબાદ તેમાં સુધારેલ ગાજર , કેપ્સીકમ , સુધારેલા લીલા મરચા ને છીણેલું આદુ  નાખો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો

ત્યારબાદ તેમાં દોઢ કપ જેટલું પાણી નાખો અને  મિશ્રણને બરોબર મિક્સ કરો , મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે ઢાંકણ ઢાંકી દસથી પંદર મિનિટ એક બાજુ મૂકી દો મિશ્રણ રેસ્ટ કરવા મૂકો ,મિશ્રણ રેસ્ટ ત્યાં સુધીમાં તેની સાથે પીરસવામાં આવતી ચટણી તૈયાર કરી લઈએ.

હવે વઘારીયા માં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો તેમજ ચપટી હિંગ નાખી ગેસ બંધ કરી નાખો ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરો

તૈયાર વઘાર ઠંડો થાય એટલે અપમ ના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરો , હવે અપમ મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરો , હવે ગેસ પર અપમ પાત્ર ગરમ કરવા મૂકો , તેમાં થોડું થોડું તેલ નાખી અપમ પાત્ર ને તેલ થી ગ્રીસ કરો ,

ત્યારબાદ તેમાં ચમચી વડે સોજી નું મિશ્રણ નાખો ત્યાર બાદ અપમપાત્ર ને ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ ચડવા દયો, ત્યારબાદ ટૂથ પિક થી કે ચમચી વડે બધા અપમ ને ફેરવી ને બીજી બાજુ ચડવા માટે ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ ગોલ્ડન થાય ત્યાં સુધી  ચઢાવો

બને બાજુ ગોલ્ડન ચડી જાય એમ બધા જ અપમ તૈયાર કરો તૈયાર કરેલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે ગરમાગરમ પીરસો.

Appam recipe NOTES

  • શાક તમને ગમતા નાખી શકો છો
  • વટાણા ને મકાઈ ના દાણા નાખવા થી ખૂબ જ ટેસ્ટી લાગે છે
  • સોડા ની જગ્યાએ ઇનો પણ વાપરી શકો છો
  • વઘાર માં કાજુ ના ટુકડા નાખી શકો છો

અપ્પમ ની ચટણી બનાવવાની રીત

સૌપ્રથમ મિક્સર જારમાં સાફ કરી સુધારેલા લીલા ધાણા ,લીલા મરચાં ,દરિયા દાળ કે સિંગદાણા, નારિયેળ ના કટકા ,આમલીનો પલ્પ અથવા લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સરમાં પીસી ચટણી તૈયાર કરો તૈયાર ચટણી ને બાઉલમાં કાઢી લો

અપ્પમ બનાવવાની રીત | અપમ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Khana Manpasand ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Appam banavani recipe | અપ્પમ બનાવવાની રીત

અપ્પમ બનાવવાની રીત - અપમ બનાવવાની રીત - appam banavani recipe - appam banavani rit - appam recipe in gujarati

અપ્પમ બનાવવાની રીત | અપમ બનાવવાની રીત | appam banavani recipe | appam banavani rit | appam recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સાઉથ ઈન્ડિયન વાનગી અપમ બનાવવાની રીત શીખીશું. અપમ આમ તો ઈડલી ના બેટ્ટર માંથી બનતા હોય છેપણ ક્યારેક ઈડલી નું મિશ્રણ બનવવા નો ટાઇમ ન હોય ને અપમ ખાવા નું મન થાય તો સોજી માંથી  બસ 10-15 મિનિટમાં ઇન્સ્ટન્ટ મિશ્રણ બનાવી ને તૈયાર કરી શકો છો સવાર નો કે સાંજ નો હલકો ફૂલકો નેટેસ્ટી નાસ્તો જે  તમારીપસંદ કે તમારા બાળકો ના મનપસંદ શાક નાખી અથવા તો કોઈ ઓચિંતા આવેલ મહેમાન ને ગરમ ગરમ નાસ્તો કરવો હોય તોપણ ખુબજ ઝડપથી બનાવી ને ખવરાવી શકો છો તો ચાલો બનાવતા શીખીએ અપ્પમ બનાવવાની રીત , અપમ બનાવવાની રીત , appam banavani recipe , appam banavani rit , appam recipe in gujarati.
5 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 અપ્પમ પાત્ર

Ingredients

અપ્પમ બનાવવા જરૂરી સામગ્રી | appam banava jaruri samagri

  • 2 કપ સોજી
  • 1 કપ દહીં
  • 1 કપ ડુંગરી જીણી સુધારેલ
  • ½ કપ કેપ્સીકમ ઝીણું સમારેલું
  • ½ કપ ગાજર જીણું સમારેલું
  • 2-3 લીલા મરચાં સુધારેલ
  • 1 ચમચી આદુનું છીણ
  • સ્વાદ મુજબ મીઠું
  • 1-2 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 5-6 મીઠા લીમડા ના પાન
  •  જરૂર મુજબ પાણી

અપમ – અપ્પમ ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ લીલા ધાણા સુધારેલ 1 કપ
  • 3-4 ચમચી દડિયા ડાર /સિંગદાણા3-4
  • 2-3 ચમચી લીલા મરચા
  • 1 ચમચી આમલી નો પ્લપ 1 ચમચી/લીંબુ રસ
  • 3-4 લીલું નારિયળ/સૂકું નારિયળ કટકા
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

અપ્પમ બનાવવાની રીત – અપમ બનાવવાની રીત – appam banavani recipe – appam banavani rit – appam recipe in gujarati

  • અપમ બનાવવા સૌપ્રથમ બધા શાકભાજીઓ ધોઈ બરોબર સાફ કરી લો
  • ત્યારબાદ ડુંગળી ની જીની સુધારી લો ,ત્યારબાદ ગાજરને છીણીને અથવા તો સાવ ઝીણા કટકા કરી લો ,ત્યારબાદ કેપ્સિકમની જીણા સુધારી લ્યો ત્યારબાદ લીલા મરચા ને જીણા સુધારી લો
  • હવે એક વાસણમાં સાફ કરેલી સોજી લ્યો  ત્યાર બાદ એમાં દહીં નાખો ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગળી ઉમેરો ત્યારબાદ તેમાં સુધારેલ ગાજર , કેપ્સીકમ, સુધારેલા લીલા મરચા ને છીણેલું આદુ  નાખો ત્યાર બાદ સ્વાદ મુજબ મીઠુંનાખી બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં દોઢ કપ જેટલું પાણી નાખો અને  મિશ્રણને બરોબર મિક્સ કરો
  • મિશ્રણ બરોબર મિક્સ થઇ જાય એટલે ઢાંકણ ઢાંકી દસથી પંદર મિનિટ એક બાજુ મૂકી દો મિશ્રણ રેસ્ટ કરવા મૂકો
  • મિશ્રણ રેસ્ટ ત્યાં સુધીમાં તેની સાથે પીરસવામાં આવતી ચટણી તૈયાર કરી લઈએ
  • હવે વઘારીયા માં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો તેમજ ચપટી હિંગ નાખી ગેસ બંધ કરી નાખો ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન નાખી વઘાર તૈયાર કરો
  • તૈયાર વઘાર ઠંડો થાય એટલે અપમ ના મિશ્રણમાં નાખી બરોબર મિક્સ કરો
  • હવે અપમ મિશ્રણ માં બેકિંગ સોડા નાખી મિક્સ કરો
  • હવે ગેસ પર અપમ પાત્ર ગરમ કરવા મૂકો
  • ત્યારબાદ તેમાં ચમચી વડે સોજી નું મિશ્રણ નાખો ત્યાર બાદ અપમ પાત્ર ને ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ ચડવા દયો
  • ત્યારબાદ ટૂથ પિક થી કે ચમચી વડે બધા અપમ ને ફેરવી ને બીજી બાજુ ચડવા માટે ઉથલાવી નાખો અને બીજી બાજુ પણ ઢાંકણ ઢાંકી એકથી બે મિનિટ ગોલ્ડન થાય ત્યાં સુધી  ચઢાવો
  • બને બાજુ ગોલ્ડન ચડી જાય એમ બધા જ અપમ તૈયાર કરો તૈયાર કરેલી ચટણી અથવા ટોમેટો સોસ સાથે ગરમાગરમ પીરસો

અપ્પમની ચટણી બનાવવાની રીત

  • સૌ પ્રથમ મિક્સર જારમાં સાફ કરી સુધારેલા લીલા ધાણા ,લીલા મરચાં ,દરિયા દાળ કે સિંગદાણા, નારિયેળ ના કટકા ,આમલીનો પલ્પ અથવા લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સરમાં પીસી ચટણી તૈયાર કરો તૈયાર ચટણી ને બાઉલમાં કાઢી લો

Notes

શાક તમને ગમતા નાખી શકો છો
વટાણા ને મકાઈ ના દાણા નાખવા થી ખૂબ જ ટેસ્ટી લાગે છે
સોડા ની જગ્યાએ ઇનો પણ વાપરી શકો છો
વઘાર માં કાજુ ના ટુકડા નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ગોલી ઈડલી બનાવવાની રીત | goli idli recipe in gujarati | goli idli banavani rit

ઈડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit | idli sambar recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ગુંદર પાક – ગુંદર ના લાડુ બનાવવાની રીત | gundar pak recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ગુંદરપાક – ગુંદર ના લાડુ બનાવવાની રીત શીખીશું. કહેવાય છે કે શિયાળામાં વસાણા ખાઈ ને સેહત બનાવો ને બાર મહિના નિરોગી રહો. શિયાળો આવે એટલે સ્વાથ્ય માટે ગુણકારી હોય એવા શાક ભાજી ને વસાણા ખાવા નું બધા ચાલુ કરી દેતા હોય છે કેમ કે વસાણા જે બીજી ઋતુ માં ગરમ લાગે એ શિયાળા માં ગરમ નથી લાગતા એટલે શિયાળો આવતા જ બધા પોતાની સેહત બનાવવા લાગી જાય છે તો આજ આપણે એવાજ એક વસાણા વાળા ગુંદર પાક – ગુંદ ના લાડવા બનાવવાની રીત, ગુંદર ના લાડવા, gundar pak recipe in gujarati , Gund na ladoo recipe in Gujarati, gund na ladoo gujarati ,gund na ladoo banavani rit શીખીએ.

ગુંદર ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | gundar na ladva banava jaruri samgree

  • ઘઉં નો લોટ 2 કપ
  • ઘઉંનો કરકરો લોટ ¼ કપ
  • ઘી 250 ગ્રામ
  • ગોળ 250 ગ્રામ
  • સૂકા નારિયળ નું છીણ 50 ગ્રામ
  • ગુંદ 150 ગ્રામ
  • કાજુ 50 ગ્રામ
  • બદામ 50 ગ્રામ
  • પિસ્તા 50 ગ્રામ
  • અખરોટ 50 ગ્રામ
  • સુઠ પાવડર 1 ચમચી
  • એલચી પાવડર ¼ ચમચી
  • જાયફળ પાવડર ¼ ચમચી

ગુંદર પાક બનાવવાની રીત | gundar pak banavani rit | gundar pak recipe in gujarati

ગુંદરપાક / ગુંદ ના લાડવા બનાવવા સૌ પ્રથમ એક કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકો , હવે એમાં એક બે ચમચા ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખો , હવે ગરમ ઘી માં થોડો ગુંદ નાખી ગોલ્ડન તરી લેવો આમ થોડો થોડો કરી બધો જ ગુંદ ગોલ્ડન તરી લેવો(ગુંદ તરતી વખતે જરૂર લાગે તો એક બે ચમચા બીજું ઘી નાખી શકો છો) ,

તરલા ગુંદ ને એક બાજુ મૂકો , હવે એ જ કડાઈમાં એક ચમચી ઘી નાખી કાજુ ના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા ને અખરોટ ના કટકા નાખી ધીમા તાપે શેકી લેવા ડ્રાય ફ્રૂટ શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢી લ્યો

ત્યાર બાદ એ જ કડાઈમાં સૂકા નારિયળ નું છીણ નાંખી ધીમા તાપે 3-4 મિનિટ શેકી લ્યો શેકેલા નારિયેળના છીણ ને ડ્રાય ફ્રુટ સાથે કાઢી લ્યો , હવે એ જ કડાઈ માં બાકી રહેલું ઘી લ્યો ને ઘી ને બરોબર ગરમ કરો

ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ઘઉંનો કરકરો લોટ ને ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા  રહો ને લોટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો લોટ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ને 4-5 મિનિટ હલાવતા થી જેથી લોટ બરી ના જાય , શેકેલો લોટ થોડો ઠંડો થાય એટલે એમાં તરી રાખેલ ગુંદ ને ડ્રાય ફ્રુટ ને નારિયળ છીણ નાખી બરોબર મિક્સ કરો

હવે ગેસ પર એક કડાઈમાં 2-3 ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ધીમા તાપે ગોળ ને ઓગાળો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો , હવે જે ઓગળેલા ગોળ ને લોટ ના મિશ્રણ માં નાખી બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં જાયફળ પાવડર, સુંઠ પાવડર ને એલચી પાવડર નાખીને બરોબર મિક્સ કરો

બધું બરોબર મિક્સ થઈ જાય એટલે એક ઘી થી ગ્રીસ કરેલી થાળી માં પાથરી નાખી વાટકા વડે દબાવી ને સેટ કરો ને ઉપર થી ડ્રાય ફ્રૂટ છાટી ને દબાવી દયો અને ચાકુ વડે કાપા પડી ઠંડુ થવા દયો , ઠંડુ થઈ જાય એટલે ચાકુ થી પીસ કરી પીસ કાઢી લ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો અથવા તો

Gund na ladoo NOTES

  • આ લાડવા માં માવો નથી નાખ્યો એટલે તમે આ લાડવા નો 15-20 દિવસ સુંધી ખાઈ શકો છો

ગુંદર ના લાડુ બનાવવાની રીત | ગુંદર ના લાડુ | gund na ladoo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર FOOD COUTURE by Chetna Patel ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગુંદ ના લાડવા બનાવવાની રીત | Gund na ladoo recipe in Gujarati | gundar pak recipe in gujarati

ગુંદર પાક બનાવવાની રીત - ગુંદ ના લાડવા બનાવવાની રીત - gundar pak recipe in gujarati - ગુંદર ના લાડુ બનાવવાની રીત - ગુંદર ના લાડુ - Gund na ladoo recipe in Gujarati - gund na ladoo banavani rit

ગુંદર પાક બનાવવાની રીત | gundar pak recipe in gujarati | ગુંદર ના લાડુ બનાવવાની રીત | ગુંદર ના લાડુ | Gund na ladoo recipe in Gujarati | gund na ladoo banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ગુંદર પાક / ગુંદરના લાડુ બનાવવાની રીત શીખીશું. કહેવાય છે કે શિયાળામાં વસાણા ખાઈ ને સેહત બનાવો ને બાર મહિનાનિરોગી રહો. શિયાળો આવે એટલે સ્વાથ્ય માટે ગુણકારી હોય એવા શાકભાજી ને વસાણા ખાવા નું બધા ચાલુ કરી દેતા હોય છે કેમ કે વસાણા જે બીજી ઋતુ માં ગરમલાગે એ શિયાળા માં ગરમ નથી લાગતા એટલે શિયાળો આવતાજ બધા પોતાની સેહત બનાવવા લાગી જાયછે તો આજ આપણે એવાજ એક વસાણા વાળા ગુંદર પાક – ગુંદ ના લાડવા  બનાવવાની રીત, ગુંદર ના લાડવા, gundar pak recipe in gujarati , Gund na ladoo recipe in Gujarati, gund na ladoo gujarati ,gundna ladoo banavani rit શીખીએ.
4.80 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 8 વ્યક્તિ

Equipment

  • 1 કડાઇ

Ingredients

ગુંદર ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | gundar na ladva banava jaruri samgree

  • 2 કપ ઘઉં નો લોટ
  • ¼ કપ ઘઉંનો કરકરો લોટ ¼ કપ
  • 250 ગ્રામ ઘી
  • 250 ગ્રામ ગોળ
  • 50 ગ્રામ સૂકા નારિયળ નું છીણ
  • 150 ગ્રામ ગુંદ
  • 50 ગ્રામ કાજુ
  • 50 ગ્રામ બદામ
  • 50 ગ્રામ પિસ્તા
  • 50 ગ્રામ અખરોટ
  • 1 ચમચી સુઠ
  • ¼ ચમચી એલચી
  • ¼ ચમચી જાયફળ પાવડર

Instructions

ગુંદર પાક બનાવવાની રીત | ગુંદ ના લાડવાબનાવવાની રીત | gundar pak recipe in gujarati | ગુંદર ના લાડુ બનાવવાની રીત | ગુંદર ના લાડુ | Gund na ladoo recipe in Gujarati | gund na ladoo banavani rit

  • ગુંદરપાક / ગુંદ ના લાડવા બનાવવા સૌ પ્રથમ એક કડાઈ ગેસ પર ગરમ કરવા મૂકો
  • હવે એમાં એક બે ચમચા ઘી ગરમ કરો ઘી ગરમ થાયએટલે ગેસ ધીમો કરી નાખો
  • હવે ગરમ ઘી માં થોડો ગુંદ નાખી ગોલ્ડન તરી લેવોઆમ થોડો થોડો કરી બધો જ ગુંદ ગોલ્ડન તરી લેવો(ગુંદ તરતી વખતે જરૂર લાગે તો એક બે ચમચા બીજું ઘી નાખી શકો છો)
  • તરલા ગુંદ ને એક બાજુ મૂકો
  • હવે એ જ કડાઈમાં એક ચમચી ઘી નાખી કાજુ ના કટકા, બદામ ના કટકા, પીસ્તા ના કટકા ને અખરોટના કટકા નાખી ધીમા તાપે શેકી લેવા ડ્રાય ફ્રૂટ શેકાઈ જાય એટલે એને બીજા વાસણમાં કાઢીલ્યો
  • ત્યાર બાદ એ જ કડાઈમાં સૂકા નારિયળ નું છીણનાંખી ધીમા તાપે 3-4 મિનિટ શેકી લ્યો શેકેલાનારિયેળના છીણ ને ડ્રાય ફ્રુટ સાથે કાઢી લ્યો
  • હવે એ જ કડાઈ માં બાકી રહેલું ઘી લ્યો ને ઘીને બરોબર ગરમ કરો
  • ઘી ગરમ થાય એટલે ગેસ ધીમો કરી એમાં ઘઉંનો કરકરો લોટ ને ઘઉંનો લોટ નાખી ધીમા તાપે હલાવતા  રહો ને લોટ ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો લોટ બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધકરી ને 4-5 મિનિટ હલાવતા થી જેથી લોટ બરી ના જાય
  • શેકેલો લોટ થોડો ઠંડો થાય એટલે એમાં તરી રાખેલ ગુંદ ને ડ્રાય ફ્રુટ ને નારિયળ છીણ નાખી બરોબર મિક્સ કરો
  • હવે ગેસ પર એક કડાઈમાં 2-3 ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે એમાં છીણેલો ગોળ નાખી ધીમાતાપે ગોળ ને ઓગાળો ગોળ ઓગળી જાય એટલે ગેસ બંધ કરી નાખો
  • હવે જે ઓગળેલા ગોળ ને લોટ ના મિશ્રણ માં નાખીબરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં જાયફળ પાવડર, સુંઠ પાવડર ને એલચી પાવડર નાખીનેબરોબર મિક્સ કરો
  • બધું બરોબર મિક્સ થઈ જાય એટલે એક ઘી થી ગ્રીસકરેલી થાળી માં પાથરી નાખી વાટકા વડે દબાવી ને સેટ કરો ને ઉપર થી ડ્રાય ફ્રૂટ છાટીને દબાવી દયો અને ચાકુ વડે કાપા પડી ઠંડુ થવા દયો
  • ઠંડુ થઈ જાય એટલે ચાકુ થી પીસ કરી પીસ કાઢીલ્યો ને એર ટાઈટ ડબ્બામાં ભરી લો અથવા તો મિશ્રણ થોડુ ઠંડુ થવા દયો ત્યાર બાદ થોડો થોડોહાથ માં લઇ લાડવા બનાવી લ્યો ને લાડવા ને ઠંડા થવા દયો ને ત્યાર બાદ એર ટાઇટ ડબ્બામાંભરી લો

gundar pak recipe in gujarati notes

  • આ લાડવા માં માવો નથી નાખ્યો એટલે તમે આ લાડવા નો 15-20 દિવસ સુંધી ખાઈ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સુરતી ઘારી બનાવવાની રીત | ઘારી બનાવવાની રીત | ghari banavani rit| ghari banavani recipe | surti ghari recipe in gujarati

ગોળ પાપડી બનાવવાની રીત | સુખડી બનાવવાની રીત | sukhdi banavani rit gujarati ma | sukhadi recipe in gujarati | gol papdi recipe in gujarati | gol papdi banavani rit

મોહનથાળ બનાવવાની રીત | મોહન થાળ બનાવવાની રીત | mohanthal banavani rit | mohanthal recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ગોલી ઈડલી બનાવવાની રીત | goli idli recipe in gujarati | goli idli banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે સાઉથ ઈન્ડિયન વાનગી ગોલી ઈડલી બનાવવાની રીત શીખીશું. આમ તો સાઉથ ની દરેક વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ને આજ કાલ તો ગોલી ઈડલી ખૂબ જ ખવાતી વાનગી છે ને ગોલી ઈડલી મોટા ને તો ભાવે છે જ પણ નાના બાળકો ને ખુબજ ખુશ થઈ ને ખાતા હોય છે જે બાળકો ને નાસ્તા માં , સ્કૂલ ના લંચ બોકસ માં કે સાંજ ના નાસ્તા માં આપો તો ખૂબ જ ખુશ થઈ ને ખાશે. તો એક વાર ચોક્કસ ઘરે બનાવજો ગોલી ઈડલી. તો ચાલો જોઈએ ગોલી ઈડલી બનાવવાની રીત, goli idli recipe in gujarati , goli idli banavani rit.

ગોલી બનાવવા જરૂરી સામગ્રી | goli idli recipe in gujarati

  • ચોખા નો લોટ 1 ½ કપ
  • પાણી 1 ½ કપ
  • ઘી 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ગોલી ઈડલી ના વઘાર માટે ની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • ચણા દાળ 1 ચમચી
  • ઉદડ દાળ 1 ચમચી
  • તલ 2 ચમચી
  • 1-2 સૂકા લાલ મરચા
  • છીણેલું આદુ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • મીઠા લીમડા ના પાન 8-10
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા

ગોલી ઈડલી બનાવવાની રીત

ગોલી ઈડલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દોઢ કપ પાણી ગરમ કરવા મૂકો , પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખો , ત્યાર બાદ એમાં એક ચમચી ઘી / તેલ નાખો ને પાણી ને ઉકાળો ,

પાણી ઉકળે એટલે એમાં દોઢ કપ ચોખા નો લોટ નાખી ચમચા વડે બરોબર મિક્સ કરો, ત્યાર બાદ ઢાંકણ ઢાંકી ધીમા તાપે 4-5 મિનિટ ચડાવો , પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ને ચોખા નું મિશ્રણ બીજા વાસણ માં કાઢી થોડું ઠંડુ થવા દયો

મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ વડે મસળી ને સોફ્ટ લોટ બાંધી લ્યો ( લોટ બાંધવા જરૂર લાગે તો થોડું ગરમ પાણી નાખવું) , લોટ બરોબર સમુથ થઈ જાય એટલે એમાંથી નાની નાની ગોળી બનાવી લ્યો બનાવેલી ગોલી ને ચારણીમાં મૂકો

હવે ગેસ પર એક ઢોકરિયા માં પાણી નાખી ઢાંકણ ઢાંકી પાણી ઉકાળો , પાણી ઉકળવા લાગે એટલે એમાં કાંઠો મૂકી ગોલી વાળી ચારણી મૂકો ને ઢાંકણ ઢાંકી દસ પંદર મિનિટ ચડાવો

પંદર મિનિટ ગોલી ચડવ્યા બાદ ગોલી વાળી ચારણી બહાર કાઢી ઠંડી થવા દયો , હવે ગેસ પર એક કડાઈમાં  બે ત્રણ ચમચી તેલ ગરમ કરો , તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, ચણા દાળ, ઉદળ દાળ , તલ  ને સૂકા લાલ મરચા નાખી હલાવો

ત્યાર બાદ હિંગ , મીઠા લીમડા ના પાન, લીલા મરચા સુધારેલા ને છીણેલું આદુ નાખી મિક્સ કરો , ત્યાર બાદ એમાં બાફેલી ગોલી નાખી મિક્સ કરો ત્યાર બાદ ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડાવો ,છેલ્લે ગેસ બંધ કરો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ચટણી સાથે પીરસો

Goli recipe NOTES

  • છેલ્લે ગોલી ઈડલી માં તમે સંભાર મસાલો 1-2 ચમચી નાખશો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે

Goli idli banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Goli idli recipe in gujarati

ગોલી ઈડલી બનાવવાની રીત - goli idli recipe in gujarati - goli idli banavani rit

ગોલી ઈડલી બનાવવાની રીત | goli idli recipe in gujarati | goli idli banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે સાઉથ ઈન્ડિયન વાનગી ગોલી ઈડલી બનાવવાની રીત શીખીશું. આમ તો સાઉથ ની દરેક વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ને આજ કાલ તો ગોલી ઈડલી ખૂબ જ ખવાતી વાનગી છે ને ગોલી ઈડલી મોટા ને તો ભાવે છે જ પણ નાના બાળકો ને ખુબજ ખુશ થઈ ને ખાતા હોય છે જે બાળકો ને નાસ્તા માં, સ્કૂલ ના લંચ બોકસ માં કે સાંજ ના નાસ્તા માં આપો તો ખૂબ જ ખુશ થઈને ખાશે. તો એક વાર ચોક્કસ ઘરે બનાવજો ગોલી ઈડલી. તો ચાલો જોઈએ ગોલી ઈડલી બનાવવાની રીત, goli idli recipe in gujarati , goli idli banavani rit.
5 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરિયું
  • 1 કડાઈ

Ingredients

ગોલી બનાવવા જરૂરી સામગ્રી | goli idli recipe in gujarati

  • 1 ½ કપ ચોખા નો લોટ
  • 1 ½ કપ પાણી
  • 1 ચમચી ઘી
  • સ્વાદ મુજબ મીઠું

ગોલી ઈડલી ના વઘાર માટે ની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી ચણા દાળ
  • 1 ચમચી ઉદડ દાળ
  • 2 ચમચી તલ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 છીણેલું આદુ 1
  • ¼ ચમચી હિંગ
  • 1-2 સુધારેલા લીલા મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા

Instructions

ગોલી ઈડલી બનાવવાની રીત – goli idli recipe in gujarati – goli idli banavani rit

  • ગોલી ઈડલી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈમાં દોઢ કપ પાણી ગરમ કરવા મૂકો
  • પાણી ગરમ થાય એટલે એમાં સ્વાદ મુજબ મીઠું નાખો
  • ત્યારબાદ એમાં એક ચમચી ઘી / તેલ નાખો ને પાણી ને ઉકાળો
  • પાણી ઉકળે એટલે એમાં દોઢ કપ ચોખા નો લોટ નાખી ચમચા વડે બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ ઢાંકણ ઢાંકી ધીમા તાપે 4-5 મિનિટ ચડાવો
  • પાંચ મિનિટ પછી ગેસ બંધ કરી ને ચોખા નું મિશ્રણ બીજા વાસણ માં કાઢી થોડું ઠંડુ થવા દયો
  • મિશ્રણ ઠંડુ થાય એટલે હાથ વડે મસળી ને સોફ્ટ લોટ બાંધી લ્યો ( લોટ બાંધવા જરૂર લાગે તો થોડુંગરમ પાણી નાખવું)
  • લોટ બરોબર સમુથ થઈ જાય એટલે એમાંથી નાની નાની ગોળી બનાવી લ્યો બનાવેલી ગોલી ને ચારણીમાંમૂકો
  • હવે ગેસ પર એક ઢોકરિયા માં પાણી નાખી ઢાંકણ ઢાંકી પાણી ઉકાળો
  • પાણી ઉકળવા લાગે એટલે એમાં કાંઠો મૂકી ગોલી વાળી ચારણી મૂકો ને ઢાંકણ ઢાંકી દસ પંદર મિનિટચડાવો
  • પંદર મિનિટ ગોલી ચડવ્યા બાદ ગોલી વાળી ચારણી બહાર કાઢી ઠંડી થવા દયો
  • હવે ગેસ પર એક કડાઈમાં  બે ત્રણ ચમચી તેલ ગરમ કરો
  • તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, ચણા દાળ, ઉદળ દાળ , તલ  ને સૂકા લાલ મરચા નાખી હલાવો
  • ત્યારબાદ હિંગ , મીઠા લીમડાના પાન, લીલા મરચા સુધારેલા ને છીણેલું આદુ નાખી મિક્સ કરો
  • ત્યારબાદ એમાં બાફેલી ગોલી નાખી મિક્સ કરો ત્યાર બાદ ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડાવો
  • છેલ્લે ગેસ બંધ કરો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ચટણી સાથે પીરસો

goli idli recipe notes

  • છેલ્લે ગોલી ઈડલી માં તમે સંભાર મસાલો 1-2 ચમચી નાખશો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઈડલી સંભાર બનાવવાની રીત | idli sambar banavani rit | idli sambar recipe in gujarati

ઢોસા બનાવવાની રીત | મસાલા ઢોસા બનાવવાની રીત | Masala dosa banavani rit | Masala dosa recipe in Gujarati

મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati

Tomato soup recipe in gujarati | ટમેટા સૂપ બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે ટમેટો સૂપ બનાવવાની રીત શીખીશું. ટમેટો સૂપ નાના હોય કે મોટા સૌ ને ખુબજ પસંદ આવે છે આપણે જ્યારે પણ હોટલ કે રેસ્ટોરાં જમવા જઈએ એટલે સૌ પ્રથમ ટમેટો સૂપ જ ઓર્ડર કરીએ છીએ કેમ કે આપણે એમ વિચારીએ છીએ કે હોટેલ જેવો સૂપ ઘર બની જ ના શકે તેથી જ્યારે પણ બારે જમવા જઈએ તો સૂપ ઓર્ડર કરીએ છીએ. ને શિયાળા માં તો સાંજે સૂપ પીવો ખુબજ પસંદ આવે છે તો ચાલો આજ આપણે હોટલ જેવોજ ટામેટા સૂપ બનાવવાની રીત જે ઘરે ખુબજ સરળ રીત તેમજ જડપી બનાવતા શીખીએ,ટમેટાનો સૂપ બનાવવાની રીત, tameta no sup banavani rit, tomato soup recipe in gujarati.

ટમેટા સૂપ બનાવવા જરૂરી સામગ્રી | tameta nu soup banava jaruri samgree

  • લાલ ટમેટા 7-8
  • ડુંગરી 1
  • ગાજર 1
  • ¼ કપ સેલરી/ લીલા ધાણા ની દાંડી
  • લસણ ની કણી 7-8
  • આખા મરી 2-3
  • 1 તમાલપત્ર નું પાન
  • 1-2 ચમચી ખાંડ / ગોળ
  • ક્રીમ ¼ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ મરી પાઉડર
  • તેલ 1 ચમચી
  • માખણ 1 ચમચી

બ્રેડ કૃટોન બનાવવા માટેની સામગ્રી

  • બ્રેડ ની સ્લાઈસ
  • માખણ/ ઓલિવ ઓઈલ

ટમેટા સૂપ બનાવવાની રીત | ટામેટા સૂપ બનાવવાની રીત | tomato soup recipe in gujarati

સૌ પ્રથમ ટમેટા, ગાજર ને પાણી થી બરોબર ધોઇ સાફ કરી કટકા કરી લેવા , ડુંગરી ના પણ કટકા કરી લેવા ને લસણ ની કણી ના જીણા કટકા કરી લેવા , હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો

માખણ ઓગળી જાય એટલે એમાં તમાલ પત્ર નું પાન અને મરી નાખો , ત્યાર બાદ એમાં સુધારેલી ડુંગળી ના કટકા ને લસણ  નાખી બે ત્રણ મિનિટ સેકો , ત્યાર બાદ એમાં લીલા ધાણા ની દાડી નાખો ( અથવા સેલરી નાખો)

બધા ને 2-3 મિનિટ શેક્યા પછી તેમાં ગાજર ને સુધારેલા ટમેટા નાખી મિક્સ કરો , હવે સ્વાદ મુજબ મીઠું નાખો ને એક ગ્લાસ પાણી નાંખી બધું બરોબર મિક્સ કરો , ત્યાર બાદ ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડાવો 

4-5 મિનિટ પછી ફરી ચમચા વડે હલાવી લ્યો ને છેલ્લે તેમાં ખાંડ/ગોળ નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવો , હવે મિશ્રણ ને થોડું ઠંડુ થવા દયો , મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાંથી તમાલ પત્ર કાઢી મિક્સર જાર માં બધી સામગ્રી પીસી ને પેસ્ટ બનાવી લ્યો

તૈયાર પેસ્ટ ને ગરણી વડે ગારી ને અલગ કરી લ્યો , હવે ગેસ પર ફરી એક કડાઈ ગરમ કરવા મૂકો તેમાં ગારી ને મૂકેલ ટમેટો સૂપ ને નાખો ને ઉકાળો , સૂપ ઉકળે ત્યાં સુંધી

બ્રેડ કૃટોન બનાવવા ની રીત જોઇએ

બ્રેડ ની સ્લાઈસ લઈ તેના નાના ટુકડા કરો , ગેસ પર એક તવી ગરમ કરો એમાં ઘી કે ઓલિવ ઓઇલ 1-2 ચમચી લ્યો તેમાં બ્રેડ ના ટુકડા ને ધીમે તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

ટુકડા બરોબર શેકાઈ જાય તો તૈયાર છેબ્રેડ કૃટોન , સૂપ ઉકળી ને ઘટ્ટ થઈ જાય એટલે છેલ્લે તેમ ક્રીમ નાંખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો , તૈયાર સૂપ ને સૂપ બાઉલ માં બ્રેડ કૃટોન ના ટુકડા નાખો ને ઉપર સૂપ નાખી પીરસો ને ઉપર થી થોડી ક્રીમ થી ને મરી પાઉડર થી ગાર્નિશ કરો

Tometo soup notes

  • જો સૂપ વધુ પાતળો લાગે તો 1-2 ચમચી કોર્ન ફ્લોર ને 3-4 ચમચી પાણી માં ઓગળી એ મિશ્રણ સૂપ માં નાખી હલાવતા રહો સૂપ ઘટ્ટ થઈ જશે
  • સૂપ માં મીઠાસ આપવા તમે ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી સકો છો
  • સૂપ ને ઘટ્ટ કરવા તમે ટમેટા બાફતી વખતે એમાં બટાકા પણ નાખી શકો છો
  • સૂપ નો લાલ ચટક રંગ આપવા બાફતી વખતે પા ટુકડો બિટ પણ નાખી સકો છો

Tameta no sup banavani rit | ટામેટાનો સૂપ બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tomato soup recipe in gujarati | ટમેટાનો સૂપ બનાવવાની રીત

ટમેટા સૂપ બનાવવાની રીત - ટામેટા સૂપ બનાવવાની રીત - ટામેટાનો સૂપ બનાવવાની રીત - tameta no sup banavani rit - tomato soup recipe in gujarati

ટમેટા સૂપ બનાવવાની રીત | tameta no sup banavani rit | tomato soup recipe in gujarati | ટામેટા સૂપ બનાવવાની રીત | ટામેટાનો સૂપ બનાવવાની રીત |

નમસ્તે મિત્રો આજે આપણે ટમેટો સૂપ બનાવવાની રીત શીખીશું. ટમેટો સૂપ નાના હોય કે મોટા સૌ ને ખુબજ પસંદ આવે છે આપણે જ્યારે પણ હોટલ કે રેસ્ટોરાં જમવા જઈએ એટલે સૌ પ્રથમ ટમેટો સૂપ જ ઓર્ડર કરીએ છીએ કેમ કે આપણે એમ વિચારીએછીએ કે હોટેલ જેવો સૂપ ઘર બની જ ના શકે તેથી જ્યારે પણ બારે જમવા જઈએ તો સૂપ ઓર્ડર કરીએ છીએ. ને શિયાળા માં તો સાંજે સૂપ પીવો ખુબજ પસંદ આવે છેતો ચાલો આજ આપણે હોટલ જેવોજ ટામેટા સૂપ બનાવવાની રીત જે ઘરે ખુબજ સરળ રીત તેમજ જડપી બનાવતા શીખીએ, ટામેટાનો સૂપ બનાવવાની રીત,tameta no sup banavani rit, tomato soup recipe in gujarati.
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર જાર
  • 1 ગરણી

Ingredients

ટમેટા સૂપ બનાવવા જરૂરી સામગ્રી | tameta nu soup banava jaruri samgree

  • 7-8 લાલ ટમેટા
  • 1 ડુંગરી
  • 1 ગાજર 1
  • ¼ કપ સેલરી/ લીલા ધાણા ની દાંડી
  • 7-8 લસણ ની કણી
  • 2-3 આખા મરી
  • 1 તમાલપત્ર નું પાન
  • 1-2 ચમચી ખાંડ / ગોળ
  • ¼ કપ ક્રીમ
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ મરી પાઉડર
  • 1 ચમચી તેલ
  • 1 ચમચી માખણ

બ્રેડ કૃટોન બનાવવા માટેની સામગ્રી

  • બ્રેડ ની સ્લાઈસ
  • માખણ/ ઓલિવ ઓઈલ

Instructions

ટમેટા સૂપ બનાવવાની રીત | ટામેટા સૂપ બનાવવાનીરીત | ટામેટાનો સૂપ બનાવવાની રીત | tameta no sup banavani rit

  • સૌ પ્રથમ ટમેટા, ગાજર ને પાણીથી બરોબર ધોઇ સાફ કરી કટકા કરી લેવા
  • ડુંગરીના પણ કટકા કરી લેવા ને લસણ ની કણી ના જીણા કટકા કરી લેવા
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ અને માખણ ને ગરમ કરો
  • માખણ ઓગળી જાય એટલે એમાં તમાલ પત્ર નું પાન અને મરી નાખો
  • ત્યારબાદ એમાં સુધારેલી ડુંગળી ના કટકા ને લસણ  નાખી બે ત્રણ મિનિટ સેકો
  • ત્યારબાદ એમાં લીલા ધાણા ની દાડી નાખો ( અથવા સેલરી નાખો)
  • બધાને 2-3 મિનિટ શેક્યા પછી તેમાં ગાજર ને સુધારેલા ટમેટા નાખી મિક્સ કરો
  • હવે સ્વાદ મુજબ મીઠું નાખો ને એક ગ્લાસ પાણી નાંખી બધું બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ ઢાંકણ ઢાંકી4-5 મિનિટ ટમેટા ગરી જાય ત્યાં સુધી ચડાવો 
  • 4-5 મિનિટ પછી ફરી ચમચા વડે હલાવી લ્યો ને છેલ્લે તેમાં ખાંડ/ગોળ નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવો
  • હવે મિશ્રણ ને થોડું ઠંડુ થવા દયો
  • મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાંથી તમાલ પત્ર કાઢી મિક્સર જાર માં બધી સામગ્રી પીસી ને પેસ્ટ બનાવીલ્યો
  • તૈયાર પેસ્ટ ને ગરણી વડે ગારી ને અલગ કરી લ્યો
  • હવે ગેસ પર ફરી એક કડાઈ ગરમ કરવા મૂકો તેમાં ગારી ને મૂકેલ ટમેટો સૂપ ને નાખો ને ઉકાળો
  • સૂપઉ કળે ત્યાં સુંધી બ્રેડ કૃટોન બનાવવાની રીત જોઇએ

બ્રેડ કૃટોન બનાવવાની રીત

  • ગેસ પર એક તવી ગરમ કરો એમાં ઘી કે ઓલિવ ઓઇલ1-2 ચમચી લ્યો તેમાં બ્રેડ ના ટુકડા ને ધીમે તાપે ગોલ્ડન થાય ત્યાં સુધીશેકો
  • ટુકડા બરોબર શેકાઈ જાય તો તૈયાર છે બ્રેડ કૃટોન.
  • સૂપ ઉકળી ને ઘટ્ટ થઈ જાય એટલે છેલ્લે તેમ ક્રીમ નાંખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો
  • તૈયાર સૂપ ને સૂપ બાઉલ માં બ્રેડ કૃટોન ના ટુકડા નાખો ને ઉપર સૂપ નાખી પીરસો ને ઉપર થી થોડી ક્રીમ થી ને મરી પાઉડર થી ગાર્નિશ કરો

tomato soup recipe in gujarati notes

  • જો સૂપ વધુ પાતળો લાગે તો 1-2 ચમચી કોર્ન ફ્લોર ને 3-4 ચમચી પાણી માં ઓગળી એ મિશ્રણ સૂપ માં નાખી હલાવતા રહો સૂપ ઘટ્ટ થઈ જશે
  • સૂપ માં મીઠાસ આપવા તમે ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરી સકો છો
  • સૂપ ને ઘટ્ટ કરવા તમે ટમેટા બાફતી વખતે એમાં બટાકા પણ નાખી શકો છો
  • સૂપ નો લાલ ચટક રંગ આપવા બાફતી વખતે પા ટુકડો બિટ પણ નાખી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ચકરી બનાવવાની રીત રેસીપી | chakli recipe in gujarati | chakri banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે ચોખા ના લોટ ની ચકરી બનાવવાની રીત શીખીશું. આમ તો ચકરી અલગ અલગ રીતે બધા બનાવતા હોય છે ઘણા ચોખા ના લોટ માંથી તો ઘણા ઘઉં ના લોટ માંથી, તો ઘણા લોટ ને બાફી ને તો ઘણા લોટ માં ગરમ પાણી નાખી ને બનાવતા હોય છે પરંતુ આજ આપને બાફવા ની જનજટ વગર ખૂબ જ સરળ રીતે ઘઉં ચોખા ના લોટ માંથી બાફ્યા વગર કે ગરમ પાણી વગર ખુબજ ટેસ્ટી ને ક્રિસ્પી ચકરી બનાવવાની રેસીપી શીખીશું તો ચાલો શીખીએ chakli recipe in gujarati, chakri banavani rit , rice chakli recipe in gujarati,chokha na lot ni chakri banavani rit recipe.

ચકરી બનાવવા જરૂરી સામગ્રી | chakri – chakli banava jaruri samgree

  • ચોખા નો લોટ 2 કપ
  • ઘઉં નો લોટ 1 કપ
  • અજમો ½ ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • આદુ મરચાની પેસ્ટ 1 ચમચી
  • માખણ/ઘી 2-3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • તરવા માટે તેલ

chakli recipe in gujarati | rice chakli recipe in gujarati

ચકરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં ચોખા નો લોટ ચારી ને લ્યો ત્યાર બાદ એમાં ઘઉં નો લોટ ચારી ને નાખો બને લોટ ને બરોબર મિક્સ કરો , હવે લોટ માં પા ચમચી હળદર, એક ચમચી લાલ મરચાનો પાઉડર, એક ચમચી સફેદ તલ, પા ચમચી હિંગ, અડધી ચમચી અજમો નાખી બધીજ સામગ્રી બરોબર મિક્સ કરો

ત્યાર બાદ એમાં એક બે ચમચી આદુ મરચા ની પેસ્ટ ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો , હવે તેમાં રૂમ ટેપમરેચર વાળુ માખણ કે ઘી નું મોણ નાખી હાથ વડે બરોબર મિક્સ કરો( મોણ નાખ્યા બાદ લોટ ને મૂઠી વાર્તા લોટ નો આકાર મૂઠી જેવો રહે એટલું મોયણ નાખવું)

 હવે લોટ માં થોડું થોડું કરી રૂમ ટેમરેચર વાળુ પાણી નાખી મિડિયમ નરમ લોટ બાંધી લેવો , લોટ બાંધી લીધા બાદ ઢાંકણ ઢાંકી દસ મિનિટ રેસ્ટ માટે મૂકવો , હવે ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે તેલ ગરમ કરવા મૂકવું

લોટ ને રેસ્ટ આપ્યા બાદ લોટ મસળી તેને ચકરી કરવા ના મશીન માં ભરી લ્યો , હવે જે સાઈઝ ની ચકરી કરવી હોય તે સાઈઝ ની ચકરીઓ થાળી માં અથવા તો બટર પેપર પર  કે પેપર પર બનાવતા જાઓ , તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં ધીમે ધીમે એક એક કરી બનાવેલી ચકરી ઓ નાખતા જાઓ

ચકરી ને નાખતા ની સાથે ઉથલાવી નહિ થોડી ચડી જાય ત્યાર બાદ તેને જારા વડે ઉથલાવી આમ બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો , આમ બધી જ ચકરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવી ને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને 15-20 દિવસ મજા માણો

chakli recipe tips

  • જો લોટ કઠણ બાંધશો તો ચકરી તૂટી જસે ને જો લોટ સાવ નરમ બાંધશો તો ચકરી ને ચડવા માં વાર લાગશે ને ચકરી ખાવા માં ચવડી લાગશે
  • તમે માત્ર આદુ મરચા ની પેસ્ટ નાખી ને પણ ચક્ર

ચકરી બનાવવાની રીત | ચકરી બનાવવાની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

chakri banavani rit | chakli banavani rit | ચકરી બનાવવાની રીત

chakli recipe in gujarati - chakri banavani rit - rice chakli recipe in gujarati - ચકરી બનાવવાની રીત - ચકરી બનાવવાની રેસીપી - chokha na lot ni chakri banavani rit recipe

ચકરી બનાવવાની રીત | chakli recipe in gujarati | chakri banavani rit | rice chakli recipe in gujarati | ચકરી બનાવવાની રેસીપી | chokha na lot ni chakri banavani rit recipe

નમસ્તે મિત્રો આજે આપણે ચોખા ના લોટ ની ચકરી બનાવવા ની રીત શીખીશું. આમ તો ચકરી અલગ અલગ રીતે બધા બનાવતા હોય છે ઘણા ચોખા ના લોટ માંથી તો ઘણા ઘઉંના લોટ માંથી, તો ઘણા લોટ ને બાફી ને તો ઘણા લોટ માં ગરમ પાણીનાખી ને બનાવતા હોય છે પરંતુ આજ આપને બાફવા ની જનજટ વગર ખૂબ જ સરળ રીતે ઘઉં ચોખા નાલોટ માંથી બાફ્યા વગર કે ગરમ પાણી વગર ખુબજ ટેસ્ટી ને ક્રિસ્પી ચકરી બનાવવાની રેસીપી શીખીશું તો ચાલો શીખીએ chakli recipe in gujarati, chakri banavani rit , rice chakli recipe in gujarati, chokha na lot ni chakri banavani rit recipe.
4.34 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 ચકરી બનાવવા નું મશીન
  • 1 કડાઈ

Ingredients

ચકરી બનાવવા જરૂરી સામગ્રી | chakri– chakli banava jaruri samgree

  • 2 કપ ચોખા નો લોટ
  • 1 કપ ઘઉં નો લોટ
  • ½ ચમચી અજમો
  • 1 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી આદુ મરચાની પેસ્ટ
  • 2-3 ચમચી માખણ/ઘી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • તરવા માટે તેલ

Instructions

chakli recipe in gujarati – chakri banavani rit – rice chakli recipe in gujarati – ચકરી બનાવવાની રીત- ચકરી બનાવવાની રેસીપી

  • ચકરી બનાવવા માટે સૌ પ્રથમ એક વાસણમાં ચોખા નો લોટ ચારી ને લ્યો ત્યાર બાદ એમાં ઘઉં નો લોટચારી ને નાખો બને લોટ ને બરોબર મિક્સ કરો
  • હવે લોટ માં પા ચમચી હળદર, એક ચમચી લાલ મરચાનો પાઉડર, એક ચમચી સફેદ તલ, પા ચમચી હિંગ, અડધી ચમચી અજમો નાખી બધીજ સામગ્રી બરોબરમિક્સ કરો
  • ત્યારબાદ એમાં એક બે ચમચી આદુ મરચા ની પેસ્ટ ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
  • હવે તેમાં રૂમ ટેપમરેચર વાળુ માખણ કે ઘી નું મોણ નાખી હાથ વડે બરોબર મિક્સ કરો( મોણ નાખ્યા બાદ લોટ ને મૂઠીવાર્તા લોટ નો આકાર મૂઠી જેવો રહે એટલું મોયણ નાખવું)
  •  હવે લોટ માં થોડું થોડું કરી રૂમ ટેમરેચરવાળુ પાણી નાખી મિડિયમ નરમ લોટ બાંધી લેવો
  • લોટ બાંધી લીધા બાદ ઢાંકણ ઢાંકી દસ મિનિટ રેસ્ટ માટે મૂકવો
  • હવે ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે તેલ ગરમ કરવા મૂકવું
  • લોટને રેસ્ટ આપ્યા બાદ લોટ મસળી તેને ચકરી કરવા ના મશીન માં ભરી લ્યો
  • હવે જે સાઈઝ ની ચકરી કરવી હોય તે સાઈઝ ની ચકરીઓ થાળી માં અથવા તો બટર પેપર પર  કે પેપર પર બનાવતા જાઓ
  • તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં ધીમે ધીમે એક એક કરી બનાવેલી ચકરી ઓ નાખતા જાઓ
  • ચકરીને નાખતા ની સાથે ઉથલાવી નહિ થોડી ચડી જાય ત્યાર બાદ તેને જારા વડે ઉથલાવી આમ બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો
  • આમ બધીજ ચકરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવી ને ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લોને 15-20 દિવસ મજા માણો

chakli recipe notes

  • જો લોટ કઠણ બાંધશો તો ચકરી તૂટી જસે ને જો લોટ સાવ નરમ બાંધશો તો ચકરી ને ચડવા માં વાર લાગશે ને ચકરી ખાવા માં ચવડી લાગશે
  • તમે માત્ર આદુ મરચા ની પેસ્ટ નાખી ને પણ ચકરી બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘૂઘરા બનાવવાની રીત | ghughra banavani rit | ghughra recipe in gujarati | tikha ghughra banavani rit

ફરસી પુરી બનાવવાની રીત | ફરસી પુરી રેસીપી | farsi puri recipe in gujarati | farsi puri banavani rit gujarati ma

મઠીયા બનાવવાની રીત | મઠીયા બનાવવાની રેસીપી | પાતળા મઠીયા બનાવવાની રીત | mathiya banavani rit | mathiya recipe in gujarati