Home Blog Page 127

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati

નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત. મિત્રો આપણે ઉપવાસ-વ્રત રાખી ત્યારે હંમેશા એ વાતનું ટેન્શન રહેતું હોય છે કે વધુ પડતા બટાકા ,સાવ ખાસુ તો ગેસ એસીડીટી થવાની બીક રહે છે  તો વ્રત ઉપવાસમાં ખાઉં સુ ? તો આજે આપણે એક અલગ પ્રકારનો પ્રકારની વાનગી બનાવી શું જે ખાવામાં એકદમ ટેસ્ટી બનાવવામાં ઝડપી તેમજ ગેસ એસીડીટી ની ચિંતા કર્યા વગર ખાઈ શકાય તેવી વાનગી છે તો ચાલો બનાવીએ ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો, Farali handvo recipe in Gujarati.

ફરાળી હાંડવો બનાવવા જરૂરી સામગ્રી

  • સાઉ/ મોરૈયો 1 કપ
  • સાબુદાણા ½ કપ
  • દહીં ½ કપ
  • પાણી ½ કપ
  • છીણેલી દૂધી 1 કપ
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • 1-2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચી તજ, લવિંગ, મરી નો ભૂકો
  • 2-3 ચમચી સીંગદાણા નો અધ્ધકચરો ભૂકો
  • 1 ચમચી ખાંડ
  • ½  ચમચી ઇનો
  • જીરૂ 2-3 ચમચી
  • તલ 2-3 ચમચી     
  • મીઠા લીમડા ના પાન 8-10

Farali handvo recipe in Gujarati

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં એક કપ સાવ તથા અડધો કપ સાબુદાણા લઇ ઝીણા પીસી લ્યો , હવે પીસેલા સાવ ને સાબુદાણાની એક વાસણમાં લ્યો

તેમાં દહીં અને પાણી ઉમેરી મિક્સ કરો , ત્યારબાદ ઢાંકણ ઢાંકી અડધો કલાક એક બાજુ મૂકી દો , અડધો કલાક થવા આવે એટલે એક કપ જેટલી દૂધીને છીણી લો

હવે છીણેલી લીધી સાવ સાબુદાણાના મિશ્રણમાં નાંખો ,ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાની પેસ્ટ ,લીલા ધાણા, ખાંડ, તજ લવિંગ મરી નો ભૂકો ,સીંગદાણાનો ભૂકો નાખી બધું બરાબર મિક્સ કરી લો

હવે આ મિશ્રણના તમારા પાસે જે પ્રમાણે કડાઈ કે તવી હોય એ મુજબ ભાગ કરી લ્યો, હવે એક ભાગ માં ઇનો નાખી બરોબર મિકસ કરી લ્યો

ત્ગેયારબાદ ગેસ પર એક નોન સ્ટીક તવી કે કડાઈ લ્યો , તેમાં બે-ત્રણ ચમચી તેલ નાખો , ત્યારબાદ તેમાં જીરું, તલ, મીઠો લીમડાનો વઘાર કરો

હવે તેમાં ઇનો મિક્સ કરેલો મિશ્રણ નાખી બધી બાજુ બરોબર રીતે ફેલાવી દો , હવે ઢાંકણ ઢાંકી પાંચથી સાત મિનિટ ચઢાવો , પાંચથી સાત મિનિટ બાદ તવિથા વડે બધી બાજુથી ખાંડવાને કડાઈ થી છૂટો કરો

ફરાળી હાંડવો અલગ થાય એટલે ધીરેથી બીજા વાસણમાં કે થાળીમાં સરકાવી લો , હવે એક જ કડાઈમાં ફરીથી એકથી બે ચમચી તેલ નાખી જીરુ, તલ તેમજ મીઠો લીમડો નાખી વઘાર કરો

અને ધીમેથી હાંડવાની પહેલાં જે ઉપર બાજુ રહેલી હતી તે નીચે આવે તે રીતે હાંડવાને  કડાઈમાં મૂકો , ત્યારબાદ ઢાંકણ ઢાંકી ફરીથી ચાર પાંચ મિનિટ બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો તો તૈયાર છે

ગરમા ગરમ હાંડવો હાંડવો તમે લીલી ચટણી સાથે પણ પીરસી શકો છો

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sheetal’s Kitchen – Gujarati ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત - ફરાળી હાંડવો બનાવવાની રીત - Farali handvo recipe in Gujarati

ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati | Farali handvo banavani rit

આપણે શીખીશું ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત,Farali handvo recipe in Gujarati,Farali handvo banavani rit.
4.41 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Resting time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

  • 1 કપ સાઉ/ મોરૈયો
  • ½ કપ સાબુદાણા
  • ½ કપ દહીં
  • ½ કપ પાણી
  • 1 કપ છીણેલી દૂધી
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 1-2 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • 1 ચમચી તજ, લવિંગ, મરી નો ભૂકો
  • 2-3 ચમચી સીંગદાણા નો અધ્ધકચરો ભૂકો
  • 1 ચમચી ખાંડ
  • ½ ચમચી  ઇનો
  • 2-3 ચમચી જીરૂ
  • 2-3   ચમચી     તલ
  • 8-10 મીઠા લીમડા ના પાન

Instructions

ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo banavani rit

  • ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવા સૌપ્રથમ એક મિક્સરજારમાં એક કપ સાવ તથા અડધો કપ સાબુદાણા લઇ ઝીણા પીસી લ્યો
  • હવે પીસેલા સાવ ને સાબુદાણાની એક વાસણમાં લ્યો
  • તેમાં દહીં અને પાણી ઉમેરી મિક્સ કરો
  • ત્યારબાદ ઢાંકણ ઢાંકી અડધો કલાક એક બાજુ મૂકીદો
  • અડધો કલાક થવા આવે એટલે એક કપ જેટલી દૂધીનેછીણી લો
  • હવે છીણેલી લીધી સાવ સાબુદાણાના મિશ્રણમાં નાંખો
  • ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાની પેસ્ટ ,લીલા ધાણા,ખાંડ, તજ લવિંગ મરી નો ભૂકો ,સીંગદાણાનો ભૂકો નાખી બધું બરાબર મિક્સ કરી લો
  • હવે આ મિશ્રણના તમારા પાસે જે પ્રમાણે કડાઈકે તવી હોય એ મુજબ ભાગ કરી લ્યો
  • હવે એક ભાગ માં ઇનો નાખી બરોબર મિકસ કરી લ્યો
  • હવે ગેસ પર એક નોન સ્ટીક તવી કે કડાઈ લ્યો
  • તેમાં બે-ત્રણ ચમચી તેલ નાખો
  • ત્યારબાદ તેમાં જીરું, તલ, મીઠો લીમડાનો વઘાર કરો
  • હવે તેમાં ઇનો મિક્સ કરેલો મિશ્રણ નાખી બધીબાજુ બરોબર રીતે ફેલાવી દો
  • હવે ઢાંકણ ઢાંકી પાંચથી સાત મિનિટ ચઢાવો
  • પાંચથી સાત મિનિટ બાદ તવિથા વડે બધી બાજુથીખાંડવાને કડાઈ થી છૂટો કરો
  • ફરાળી હાંડવો અલગ થાય એટલે ધીરેથી બીજા વાસણમાંકે થાળીમાં સરકાવી લો
  • હવે એક જ કડાઈમાં ફરીથી એકથી બે ચમચી તેલ નાખીજીરુ, તલ તેમજ મીઠો લીમડો નાખી વઘાર કરો અને ધીમેથી હાંડવાની પહેલાં જે ઉપર બાજુ રહેલીહતી તે નીચે આવે તે રીતે હાંડવાને  કડાઈમાં મૂકો
  • ત્યારબાદ ઢાંકણ ઢાંકી ફરીથી ચાર પાંચ મિનિટબીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો તો તૈયાર છે
  • ગરમા ગરમ હાંડવો હાંડવો તમે લીલી ચટણી સાથેપણ પીરસી શકો છો

Farali handvo recipe in Gujarati notes

  • જો દુધીનો ફરાળમાં ઉપયોગ ન કરતા હો તો દૂધ ની જગ્યાએ આવેલું બટાકા અથવા ફરાળી ગાજરનો ઉપયોગ પણ કરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત | Instant farali dosa recipe in Gujarati

ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત | Instant farali dosa recipe in Gujarati

નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત. મિત્રો આપણે જ્યારે વ્રત કે ઉપવાસ રાખતા હોઈએ છીએ ત્યારે વધારે  પડતા તારેલી વેફર્સ ,સાબુદાણાની ખીચડી ,ફરાળી બટાકા નું શાક, મૂરખ વગેરે જેવું તળેલું રહેલું ખાતા છે જે ખાઈ ખાઈને આપણે કંટાળી ગયેલા છે તો આજે આપણે નવી ને હેલ્થી વાનગી બનાવતા શીખીશું જે વ્રત કે ઉપવાસ ના સમયે અચાનક આવેલા મહેમાનો માટે પણ ખૂબ જડપથી બનાવી ને પીરસી શકીએ છીએ જે  મહેમાનો ને પણ ખૂબ જ ભાવશે તો એક નવી જ રીતના  ઇન્સ્ટન્ટ અને ટેસ્ટમાં એકદમ મસ્ત એવા ક્રિસ્પી ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવતા શીખીશું તો ચાલો બનાવતા શીખીએ ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા, instant farali dosa recipe in Gujarati.

ફરાળી ઢોસા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સાવ/મોરૈયો
  • ½ કપ સાબુદાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ કપ દહીં
  • ઘી/ તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત

ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં ૧ કપ સાવ તથા સાબુદાણા લઇ ઝીણા પીસી લો , હવે પીસેલા સાવ સાબુદાણાને એક વાસણમાં કાઢી

તેમાં સ્વાદ મુજબ મીઠું અને દહીં નાખી મિક્સ કરો , હવે આ મિશ્રણમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણી નાખી મીડીયમ ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો

હવે તૈયાર કરેલ આ પેસ્ટને ઢાંકણ ઢાંકી પંદરથી વીસ મિનિટ અથવા અડધો કલાક એક બાજુ મૂકી દો , અડધા કલાક બાદ મિશ્રણ ને ફરીથી એકવાર બરોબર મિક્સ કરી લો

ગેસ પર હવે એક નોનસ્ટીક ઢોસા તવી ને ગરમ કરવા મૂકો , તવી ગરમ થાય એટલે તેના પર ઘી / તેલ વાળો પોતું અને પાણી છાંટો અને કોરા કપડા થી લુછી લ્યો

હવે કડછી અથવા વાટકી વડે મિશ્રણને તવી ઉપર મૂકી ગોળ ઢોસા નો આકારમાં ફેરવી ઢોસો તૈયાર કરી લો , ઢોસા ઉપર ઘી અથવા તેલ છાંટી નીચેથી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી ઢોસા તૈયાર કરી લો

જો તમને કડછી કે વાટકી  વડે ઢોસા ફેરવવાનું ફાવી નહીં તો મિશ્રણને થોડું વધારે પાતળું કરી તેને તવી પર રેડીને પણ ઢોસા બનાવી શકો છો

તૈયાર થયેલા ઢોસા ની ફરાળી બટાકા ના શાક અને ચટણી સાથે પીરસી શકો છો

instant farali dosa recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Smita ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

instant farali dosa recipe in Gujarati

ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત - ફરાળી ઢોસા બનાવવાની રીત - farali dosa recipe in Gujarati - instant farali dosa recipe in Gujarati

ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત | ફરાળી ઢોસા બનાવવાની રીત | instant farali dosa recipe in Gujarati

આજે આપણે શીખીશું ટેસ્ટમાં એકદમ મસ્ત એવા ક્રિસ્પી ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત ,instant farali dosa recipe in Gujarati
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Resting time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Ingredients

ફરાળી ઢોસા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ સાવ/મોરૈયો
  • ½ કપ સાબુદાણા
  • સ્વાદ મુજબ મીઠું
  • ½ કપ દહીં
  • ઘી/ તેલ જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવાની રીત – ફરાળી ઢોસા બનાવવાની રીત – instant farali dosa recipe in Gujarati

  • ઇન્સ્ટન્ટ ફરાળી ઢોસા બનાવવા સૌપ્રથમ એક મિક્સરજારમાં ૧ કપ સાવ તથા સાબુદાણા લઇ ઝીણા પીસી લો
  • હવે પીસેલા સાવ સાબુદાણાને એક વાસણમાં કાઢીતેમાં સ્વાદ મુજબ મીઠું અને દહીં નાખી મિક્સ કરો
  • હવે આ મિશ્રણમાં જરૂર પ્રમાણે થોડું થોડું પાણીનાખી મીડીયમ ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી લો
  • હવે તૈયાર કરેલ આ પેસ્ટને ઢાંકણ ઢાંકી પંદરથીવીસ મિનિટ અથવા અડધો કલાક એક બાજુ મૂકી દો
  • અડધા કલાક બાદ મિશ્રણ ને ફરીથી એકવાર બરોબરમિક્સ કરી લો
  • ગેસ પર હવે એક નોનસ્ટીક ઢોસા તવી ને ગરમ કરવામૂકો
  • તવી ગરમ થાય એટલે તેના પર ઘી / તેલ વાળો પોતું અને પાણી છાંટો અને કોરા કપડા થી લુછી લ્યો
  • હવે કડછી અથવા વાટકી વડે મિશ્રણને તવી ઉપર મૂકીગોળ ઢોસા નો આકારમાં ફેરવી ઢોસો તૈયાર કરી લો
  • ઢોસા ઉપર ઘી અથવા તેલ છાંટી નીચેથી ગોલ્ડન થાયત્યાં સુધી શેકી ઢોસા તૈયાર કરી લો
  • જો તમને કડછી કે વાટકી  વડે ઢોસા ફેરવવાનુંફાવી નહીં તો મિશ્રણને થોડું વધારે પાતળું કરી તેને તવી પર રેડીને પણ ઢોસા બનાવી શકોછો
  • તૈયાર થયેલા ઢોસા ની ફરાળી બટાકા ના શાક અનેચટણી સાથે પીરસી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ઇન્સ્ટન્ટ ફરાળી હાંડવો બનાવવાની રીત | ફરાળી હાંડવો બનાવવાની રીત | Farali handvo recipe in Gujarati

નાનખટાઈ બનાવવાની રીત | નાનખટાઈ રેસીપી | nankhatai recipe in Gujarati

નાનખટાઈ એ નાના મોટા સૌ કોઈ ને ભાવે એવી વાનગી છે. આજે આપને ઓવન અને કડાઈ મા નાનખટાઈ બનાવવાની રીત શીખીશું જે ખુબજ સરળ છે, nankhatai recipe in Gujarati, nankhatai banavani rit

નાનખટાઈ બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદો ૧ કપ
  • ચણા નો લોટ ૧/૨ કપ
  • સોજી ૧.૫ ચમચી
  • મિલ્ક પાવડર ૧ ચમચી
  • એલચી પાવડર ૧/૪ ચમચી
  • મીઠું ૧ ચપટી
  • પીસેલી ખાંડ ૧/૨ કપ
  • ઘી ૧/૨ કપ
  • છીણેલા ડ્રાય ફ્રુટ ૨-૩ ચમચી

નાનખટાઈ બનાવવાની રીત | nankhatai banavani rit

એક બાઉલ માં ૧ કપ મેંદો, ૧/૨ કપ ચણા નો લોટ, સોજી, મિલ્ક પાઉડર, એલચી પાવડર, મીઠું, પીસેલી ખાંડ લઈ બરાબર મિક્સ કરીને તેમાં થોડું થોડું કરી ને ઘી મિક્સ કરતા જવું. બધું ઘી નાખી દીધા બાદ તેને ૫ મિનિટ બરાબર મસળી લેવું.

હવે આ મિશ્રણમાંથી એક એક કરીને નાના નાના ગોળા લઈ એને નાનખટાઈ જેવો આકાર આપી ઉપર છીણેલા ડ્રાય ફ્રુટ લગાડી ને એક ધાતુ ની પ્લેટ/ બેકિંગ ટ્રે માં થોડા થોડા અંતરે ગોઠવી દો.

જો ઓવેન માં બનાવી હોય તો ઓવેન્ ને પહેલા ૫ મિનિટ માટે ૧૮૦ ડિગ્રી પર પ્રી – હિટ કરવા મુકી દો. ઓવેન પ્રિ હિટ થાય પછી તેમાં બેકિંગ ટ્રે માં મુકેલી નાનખટાઈ મુકી ઓવન ને ૧૮૦ ડિગ્રી પર ૧૫-૨૦ મિનિટ બેક કરવા મૂકો.

જો તમારા પાસે ઓવન ન હોય તો તમે કડાઈ માં પણ બનાવી શકો છો, એક જાડા તળિયાવાળી કડાઈ ને ઢાંકી ને ગેસ પર પાંચ મિનિટ માટે ગરમ કરવા મૂકો.

કડાઈ ગરમ થઇ જાય એટલે તેમાં એક કાંઠો મુકી ઉપર નાનખટાઈ વાળી પ્લેટ મુકી એને ૨૦-૨૫ મિનિટ માટે ધીમા તાપે ચડવા દો, ૨૦-૨૫ મિનિટ પછી ચેક કરો કે નાનખટાઈ આછા બદામી રંગની થાય એટલે ઉતારી લો અને ઠંડી થવા દો.

તૈયાર છે મસ્ત મીઠી નાનખટાઈ.

nankhatai recipe in Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shreeji food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

nankhatai banavani rit

નાનખટાઈ બનાવવાની રીત - નાનખટાઈ રેસીપી - nankhatai recipe in gujarati - nankhatai banavani rit

નાનખટાઈ બનાવવાની રીત | નાનખટાઈ રેસીપી | nankhatai recipe in gujarati | nankhatai banavani rit

આજે આપણે ઓવન અને કડાઈ મા નાનખટાઈ બનાવવાની રીત શીખીશું જે ખુબજ સરળ છે, nankhatai recipe in Gujarati, nankhatai banavani rit
5 from 3 votes
Prep Time: 15 minutes
Cook Time: 20 minutes
Total Time: 35 minutes
Servings: 4 વ્યક્તિ

Ingredients

નાનખટાઈ બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદો ૧ કપ
  • ચણા નો લોટ ૧/૨ કપ
  • સોજી ૧.૫ ચમચી
  • મિલ્ક પાવડર ૧ ચમચી
  • એલચી પાવડર ૧/૪ ચમચી
  • મીઠું ૧ ચપટી
  • પીસેલી ખાંડ ૧/૨ કપ
  • ઘી ૧/૨ કપ
  • છીણેલા ડ્રાય ફ્રુટ ૨-૩ચમચી

Instructions

નાનખટાઈ બનાવવાની રીત ઓવનમાં

  • એક બાઉલ માં ૧ કપ મેંદો,૧/૨ કપ ચણા નો લોટ, સોજી, મિલ્ક પાઉડર, એલચી પાવડર, મીઠું, પીસેલી ખાંડ લઈ બરાબરમિક્સ કરીને તેમાં થોડું થોડું કરી ને ઘી મિક્સ કરતા જવું. બધું ઘી નાખી દીધા બાદતેને ૫ મિનિટ બરાબર મસળી લેવું.
  • હવે આ મિશ્રણમાંથી એક એકકરીને નાના નાના ગોળા લઈ એને નાનખટાઈ જેવો આકાર આપી ઉપર છીણેલા ડ્રાય ફ્રુટ લગાડીને એક ધાતુ ની પ્લેટ/ બેકિંગ ટ્રે માં થોડા થોડા અંતરે ગોઠવી દો.
  • જો ઓવેન માં બનાવી હોય તોઓવેન્ ને પહેલા ૫ મિનિટ માટે ૧૮૦ ડિગ્રી પર પ્રી – હિટ કરવા મુકી દો. ઓવેન પ્રિહિટ થાય પછી તેમાં બેકિંગ ટ્રે માં મુકેલી નાનખટાઈ મુકી ઓવન ને ૧૮૦ ડિગ્રી પર૧૫-૨૦ મિનિટ બેક કરવા મૂકો.

નાનખટાઈ બનાવવાની રીત કડાઈમા

  • જો તમારા પાસે ઓવન ન હોયતો તમે કડાઈ માં પણ બનાવી શકો છો.
  • એક જાડા તળિયાવાળી કડાઈને ઢાંકી ને ગેસ પર પાંચ મિનિટ માટે ગરમ કરવા મૂકો.
  • કડાઈ ગરમ થઇ જાય એટલેતેમાં એક કાંઠો મુકી ઉપર નાનખટાઈ વાળી પ્લેટ મુકી એને ૨૦-૨૫ મિનિટ માટે ધીમા તાપેચડવા દો.
  • ૨૦-૨૫ મિનિટ પછી ચેક કરોકે નાનખટાઈ આછા બદામી રંગની થાય એટલે ઉતારી લો અને ઠંડી થવા દો.
  • તૈયાર છે મસ્ત મીઠીનાનખટાઈ.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Bread and Baking રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

સોજી ના લોટ નો શીરો બનાવવાની રીત | Soji no shiro banavani recipe

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા ની રીત | Ghau chana na ladva

પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Hebbars Kitchen YouTube channel on YouTube આજે આપણે બનાવીશું પાવભાજી મિત્રો પાવભાજી મુંબઈ ની ખૂબ જ ફેમસ વાનગી છે જેમાં ઘણા બધા શાકભાજી નો ને ખૂબ માખણ નો ઉપયોગ થતો હોય છે આ વાનગી ખૂબ જ ઝડપથી તેમજ ઓછી મહેનતથી તૈયાર થઈ જાય છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે આજે આપણે પાઉં ભાજી કેવી રીતે બનાવવાની એ પ્રશ્ન થતો હોય તેવા વ્યક્તિઓ માટે  એકદમ અલગ રીતે 20થી 25 મિનિટ માં કુકરમાં પાઉં ભાજી બનાવવાની રીત શીખીશું તો ચાલો જાણીએ પાવભાજી બનાવવાની રીત , pav bhaji recipe in Gujarati,pav bhaji banavani rit gujarati ma

પાઉં ભાજી બનાવવા જરૂરી સામગ્રી

 ભાજી માટે જરૂરી સામગ્રી

  • 2 બટાકા ના કટકા
  • ¼ કપ બીટ ના કટકા
  • 1 કપ ગાજર ના કટકા
  • ¼ કપ વટાણા
  • ½ કપ કેપ્સીકમ ના જીના કટકા
  • ½  કપ ફૂલગોબી ના કટકા
  • 1 ડુંગરી જીની સુધારેલ
  • 2 ટામેટા જીના સુધારેલા
  • 1-2 ચમચી કસુરી મેથી
  • ¼ કપ લીલા ધાણા
  • 3 ચમચા પાઉંભાજી મસાલો
  • 1 ચમચી જીરૂ
  • 1/4ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 4 ચમચા તેલ
  • 3 ચમચા માખણ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 કપ પાણી

પાઉં ના મસાલા માટે જરૂરી સામગ્રી

  • 1 ચમચી માખણ
  • ½ ચમચી પાઉંભાજી મસાલો
  • 1 ચમચી લીલા ધાણા જીના સમારેલા

Pav bhaji recipe in Gujarati

ભાજી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કૂકરમાં બે ચમચી તેલ અને બે ચમચી માખણ ગરમ કરો , તેલ માખણ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી શેકો

ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગરી આદુ-લસણની પેસ્ટ નાખી બેથી ત્રણ મિનિટ શેકો , ડુંગળી શેકાય જાય એટલે તેમાં હળદર, લાલ મરચાંનો ભૂકો , પાઉંભાજી મસાલો તેમજ લીલા ધાણા નાખી 2-3 મિનિટ સેકો

ત્યારબાદ તેમાં સુધારેલા ટમેટા નાખી ટમેટા નરમ થઇ તેલ છોડે ત્યાં સુંધી સેકો , ત્યાર બાદ તેમાં ગાજર ના કટકા ,બટાકાના કટકા વટાણા ,બીટ ના કટકા, ફૂલકોબી ના કટકા, કેપ્સીકમ ના કટકા નાખી બરોબર મિક્સ કરો

ત્યારબાદ તેમાં દોઢથી બે કપ જેટલું પાણી નાખી સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો , પછી કૂકરના ઢાંકણ ઢાંકી છથી સાત સીટી થવા દો છ-સાત સીટી બાદ ગેસ બંધ કરી કૂકર ઠંડું થવા દેવું

ત્યારબાદ કુકર ખોલી મેસર વડે બધી શાકભાજીઓને બરોબર મેશ કરી લો , ધીમે તાપે તેને ખદખદવા દો , ત્યાં સુધીમાં બીજી કડાઈ કે વઘારીયા માં બે ચમચી તેલ એક ચમચી માખણ ગરમ કરો

ગરમ થાય એટલે તેમાં મેથી ,લીલા ધાણા અને પા ચમચી પાંઉભાજી ગરમ મસાલો નાખી મિક્સ કરો , તૈયાર વઘારને પાવભાજી ઉપર નાખી બરાબર મિક્સ કરો,

તો ભાજી તૈયાર છે

હવે પાઉં ને સેક્વા માટે એક તવી પર એક ચમચી માખણ ગરમ કરવા મૂકો , માખણ ગરમ થાય એટલે તેમાં એક ચમચી પાવભાજી ગરમ મસાલો અને એક ચમચી જેટલા ધાણા નાખી મિક્સ કરો

પાઉં ને વચ્ચેથી કટકા કરી તવી પર બન્ને બાજુ સેકી ને ગરમ  કરી લો , તો તૈયાર છે પાવભાજી જેને ભાજી પર માખણ નાખી  પાઉં ને ડુંગળીના કચુંબર સાથે ગરમાગરમ પીરસો

NOTE

આ રીતે કૂકરમાં ભાજી કરવાથી ખૂબ જ ઝડપથી થાય છે 

પાઉં ભાજી બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પાવભાજી બનાવવાની રીત | pav bhaji banavani rit gujarati ma

પાવભાજી બનાવવાની રીત - પાઉં ભાજી બનાવવાની રીત - Pav bhaji recipe in Gujarati - pav bhaji banavani rit - pav bhaji banavani rit gujarati ma

પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati | Pav bhaji banavani rit

કુકરમાં પાઉં ભાજી બનાવવાની રીત શીખીશું તો ચાલો બનાવીએ પાવભાજી, pav bhaji recipe in Gujarati,pav bhaji banavani rit gujarati ma
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

 ભાજી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 2 બટાકા ના કટકા
  • ½ કપ બીટ ના કટકા
  • 1 કપ ગાજર ના કટકા
  • ¼ કપ વટાણા
  • ½ કપ કેપ્સીકમ ના જીના કટકા
  • ½ કપ ફૂલગોબી ના કટકા
  • 1 ડુંગરી જીની સુધારેલ
  • 2 ટામેટા જીના સુધારેલા
  • 1-2 ચમચી કસુરી મેથી
  • ¼ કપ લીલા ધાણા
  • 3 ચમચા પાઉંભાજી મસાલો
  • 1 ચમચી જીરૂ
  • ¼ ચમચી ચમચી હળદર
  • 1 ચમચી ચમચી લાલ મરચાનો પાઉડર
  • 4 ચમચા તેલ
  • 3 ચમચા 3 માખણ
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 કપ પાણી

પાઉંના મસાલા માટે જરૂરી સામગ્રી

  • 1 ચમચી માખણ
  • ½ ચમચી પાઉંભાજી મસાલો
  • 1 ચમચી લીલા ધાણા જીના સમારેલા

Instructions

પાવભાજી બનાવવાની રીત – પાઉં ભાજી બનાવવાની રીત – Pav bhaji recipe in Gujarati- pav bhaji banavani rit

  • ભાજી બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કૂકરમાં બે ચમચીતેલ અને બે ચમચી માખણ ગરમ કરો
  • તેલ માખણ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી શેકો
  • ત્યારબાદ તેમાં સુધારેલી ડુંગરી આદુ-લસણની પેસ્ટ નાખી બેથી ત્રણ મિનિટ શેકો
  • ડુંગળી શેકાય જાય એટલે તેમાં હળદર, લાલ મરચાંનો ભૂકો , પાઉંભાજી મસાલો તેમજલીલા ધાણા નાખી 2-3 મિનિટ સેકો
  • ત્યારબાદ તેમાં સુધારેલા ટમેટા નાખી ટમેટા નરમથઇ તેલ છોડે ત્યાં સુંધી સેકો
  • ત્યાર બાદ તેમાં ગાજર ના કટકા ,બટાકાના કટકા વટાણા ,બીટ ના કટકા,ફૂલકોબી ના કટકા, કેપ્સીકમ ના કટકા નાખી બરોબરમિક્સ કરો
  • ત્યારબાદ તેમાં દોઢથી બે કપ જેટલું પાણી નાખીસ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
  • પછી કૂકરના ઢાંકણ ઢાંકી છથી સાત સીટી થવા દોછ-સાત સીટી બાદ ગેસ બંધ કરી કૂકર ઠંડું થવા દેવું
  • ત્યારબાદ કુકર ખોલી મેસર વડે બધી શાકભાજીઓનેબરોબર મેશ કરી લો
  • ધીમે તાપે તેને ખદખદવા દો
  • ત્યાં સુધીમાં બીજી કડાઈ કે વઘારીયા માં બેચમચી તેલ એક ચમચી માખણ ગરમ કરો
  • ગરમ થાય એટલે તેમાં મેથી ,લીલા ધાણા અને પા ચમચી પાંઉભાજી ગરમ મસાલો નાખી મિક્સ કરો
  • તૈયાર વઘારને પાવભાજી ઉપર નાખી બરાબર મિક્સકરો , તો ભાજી તૈયાર છે
  • હવે પાઉં ને સેક્વા માટે એક તવી પર એક ચમચીમાખણ ગરમ કરવા મૂકો
  • માખણ ગરમ થાય એટલે તેમાં એક ચમચી પાવભાજી ગરમમસાલો અને એક ચમચી જેટલા ધાણા નાખી મિક્સ કરો
  • પાઉં ને વચ્ચેથી કટકા કરી તવી પર બન્ને બાજુસેકી ને ગરમ  કરી લો
  • તો તૈયાર છે પાવભાજી જેને ભાજી પર માખણ નાખી  પાઉં ને ડુંગળીના કચુંબરસાથે ગરમાગરમ પીરસો

Notes

આ રીતે કૂકરમાં ભાજી કરવાથી ખૂબ જ ઝડપથી થાય છે 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit

ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી સાથે | chorafali banavani rit | chorafali recipe in Gujarati

ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે દરેક ગુજરાતીના ઘરમાં ખવાતા દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત શીખીશું. ઢોકળા એ એક પૌષ્ટિક નાસ્તો છે જે દરેક ગુજરાતીને ખૂબ જ પ્રિય છે જે ખૂબ જ સોફ્ટ અને જેને જોતા જ મોઢામાં પાણી આવી જાય એવા હોય છે ઢોકળા આજકાલ બજારમાં મળતા ઇન્સ્ટન્ટ બેસન ના ઢોકળા ખૂબ જ પ્રચલિત છે પરંતુ આજે આપણે ટ્રેડિશનલ ગુજરાતી ઘરોમાં બનતા ચણાની દાળ અને ચોખાને પલાળી ને બનાવવામાં આવતા ઢોકળા ની વાનગી શીખીશું તો ચાલો બનાવીએ ચણાની દાળ ચોખા ના ઢોકળા, dal chokha na dhokla banavani rit.

દાળ ચોખા ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખા
  • ½ કપ ચણા દાળ
  • 2-3 ચમચી દહીં
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી આદુ,મરચા,લસણ ની પેસ્ટ
  • ½ ચમચી સોડા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 4-5 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી તલ
  • ½ ચમચી હિંગ
  • 1 દાડી મીઠો લીમડો
  • 1-2 લીલા મરચા

Dal chokha na dhokla banavani rit

ઢોકળા બનાવવા સૌ પ્રથમ એક તપેલી માં ચોખા અને દાળને બરોબર મિક્સ કરી લો , હવે ચોખા અને દાળને પાણીથી બરોબર ધોઇ સાફ કરો

ત્યારબાદ તપેલીમાં ચાર-પાંચ ગ્લાસ પાણીમાં નાખી દાળ ચોખા ને ઢાંકણ ઢાંકી ચારથી પાંચ કલાક પલળવા મૂકી દો , દાળ અને ચોખા બંને પલળી જાય એટલે વધારા નું પાણી કાઢી નાખો

પલાળેલા દાળ ચોખા માં દહી ને જરૂર મુજબ પાણી નાખી તેને મિક્સરમાં બરોબર પીસી લ્યો , હવે પીસેલું મિશ્રણ ને ઢાંકણ ઢાંકી છથી સાત કલાક અથવા આખી રાત ગરમ જગ્યાએ આથો આવવા એક્સાઇડ મૂકી દેવું

છથી સાત કલાક બાદ આથો આવી ગયો બાદ  તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ,આદુ-મરચા-લસણની પેસ્ટ , હરદળ, એક ચમચી તેલ નાખી બરાબર મિક્સ કરો , હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ મૂકો તેમાં નીચે કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી પાણી ગરમ થવા દો

પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં ઢોકળાં આ મિશ્રણમાં સોડા ઉમેરી બરોબર મિક્સ કરી લો , હવે ગ્રીસ કરેલા એક વાસણમાં ઢોકળાનું મિશ્રણ નાખો

હવે એ વાસણ ને ઉકળતા પાણી વાળા કડાઈમાં મૂકી ઢાંકણ ઢાંકી પંદર મિનિટ ચડાવો , ઢોકળા ચડી જાય એટલે તેને બહાર કાઢી ઠંડા થવા દો

ઢોકળા ઠંડા થઈ જાય એટલે તેના કટકા કરી લો , હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ , હિંગ,તલ , લીલુ મરચુ ,મીઠો લીમડો નાખી વઘાર કરો

તૈયાર વઘારમાં ઢોકળા ના કટકા નાખી બરોબર મિક્સ કરો ,લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસો

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત વિડીયો

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર TheVegHouse ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Dal chokha na dhokla Recipe in Gujarati

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત - ચણાની દાળ ચોખા ના ઢોકળા - dal chokha na dhokla banavani rit - chokha ane dal na dhokla - dal chokha na dhokla recipe in gujarati

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | dal chokha na dhokla banavani rit | dal chokha na dhokla recipe in gujarati

દરેક ગુજરાતીના ઘરમાં ખવાતા દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત શીખીશું,dal chokha na dhokla banavani rit,dal chokha na dhokla recipe in gujarati
4.29 from 7 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ/કુકર

Ingredients

દાળ ચોખા ના ઢોકળા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખા
  • ½ કપ ચણા દાળ
  • 2-3 ચમચી દહીં
  • ½ ચમચી હળદર
  • 1-2 ચમચી આદુ, મરચા, લસણ ની પેસ્ટ
  • ½ ચમચી સોડા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 4-5 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 1 ચમચી 1 ચમચી તલ
  • ½ ચમચી ચમચી હિંગ
  • 1 દાડી મીઠો લીમડો
  • 1-2 લીલા મરચા

Instructions

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત – Dal chokha na dhokla banavani rit

  • ઢોકળા બનાવવા સૌ પ્રથમ એક તપેલી માં ચોખા અનેદાળને બરોબર મિક્સ કરી લો
  • હવે ચોખા અને દાળને પાણીથી બરોબર ધોઇ સાફ કરો
  • ત્યારબાદ તપેલીમાં ચાર-પાંચ ગ્લાસ પાણીમાં નાખી દાળ ચોખા ને ઢાંકણ ઢાંકી ચારથી પાંચકલાક પલળવા મૂકી દો
  • દાળ અને ચોખા બંને પલળી જાય એટલે વધારા નુંપાણી કાઢી નાખો
  • પલાળેલા દાળ ચોખા માં દહી ને જરૂર મુજબ પાણીનાખી તેને મિક્સરમાં બરોબર પીસી લ્યો
  • હવે પીસેલું મિશ્રણ ને ઢાંકણ ઢાંકી છથી સાતકલાક અથવા આખી રાત ગરમ જગ્યાએ આથો આવવા એક્સાઇડ મૂકી દેવું
  • છથી સાત કલાક બાદ આથો આવી ગયો બાદ  તેમાં સ્વાદ પ્રમાણેમીઠું ,આદુ-મરચા-લસણનીપેસ્ટ , હરદળ, એક ચમચી તેલ નાખી બરાબર મિક્સકરો
  • હવે ગેસ પર એક કડાઈમાં પાણી ગરમ મૂકો તેમાંનીચે કાંઠો મૂકી ઢાંકણ ઢાંકી પાણી ગરમ થવા દો
  • પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં ઢોકળાં આ મિશ્રણમાંસોડા ઉમેરી બરોબર મિક્સ કરી લો
  • હવે ગ્રીસ કરેલા એક વાસણમાં ઢોકળાનું મિશ્રણનાખો
  • હવે એ વાસણ ને ઉકળતા પાણી વાળા કડાઈમાં મૂકીઢાંકણ ઢાંકી પંદર મિનિટ ચડાવો
  • ઢોકળા ચડી જાય એટલે તેને બહાર કાઢી ઠંડા થવાદો
  • ઢોકળા ઠંડા થઈ જાય એટલે તેના કટકા કરી લો
  • હવે એક કડાઈમાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલેતેમાં રાઈ , હિંગ,તલ, લીલુ મરચુ ,મીઠો લીમડો નાખી વઘાર કરો
  • તૈયાર વઘારમાં ઢોકળા ના કટકા નાખી બરોબર મિક્સકરો
  • લીલી ચટણી સાથે ગરમાગરમ પીરસો

Dal chokha na dhokla recipe in gujarati notes

  • સોડા ની જગ્યાએ તમે ઇનો પણ નાખી સકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી સાથે | chorafali banavani rit | chorafali recipe in Gujarati

ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit

ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી સાથે | chorafali banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે શીખીશું ચોળાફળી બનાવવાની રેસીપી સાથે સ્વાદિષ્ટ ચોળાફળી ની ચટણી અને ચોરાફળી નો મસાલો બનાવવાની સરળ રીત ,ચોરાફરી બનાવવાની રીત શીખીશું. chorafali banavani rit, chorafali recipe in Gujarati, chorafali chutney recipe in Gujarati

ચોરાફળી બનાવવા જરૂરી સામગ્રી

લોટ બાંધવા માટે જરૂરી સામગ્રી

  • ૨૦૦ ગ્રામ બેસન
  • ૧૦૦ ગ્રામ અડદ ડાર નો લોટ
  • પા ચમચી ખારો પાપડ
  • સ્વાદ મુજબ મીઠું
  • ૨ ચમચી તેલ
  • જરૂર મુજબ પાણી

ચોરાફળી નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી

  • સંચળ ૧ ચમચી
  • ૧/૨ ચમચી ગરમ મસાલો
  • લાલ મરચાનો પાઉડર ૧ ચમચી
  • ૧ /૨ ચમચી મરી પાઉડર
  • ૧ ચમચી આમચૂર પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું

ચટણી માટે જરૂરી સામગ્રી

  • ૨ ચમચી બેસન
  • ૧ કપ પાણી
  • પા કટકો આદુ
  • પા કપ ફુદીનો
  • ૧-૨ તીખા મરચા
  • પા ચમચી મરી પાઉડર
  • અડચી ચમચી લીંબુ નો રસ
  • પા કપ લીલા ધાણા
  • સ્વાદ મુજબ મીઠું

ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી અને મસાલા સાથે

ચોળાફળી નો લોટ બાંધવા સૌપ્રથમ એક વાસણમાં અડધો કપ પાણી લો તેમાં ખારું પાપડ નાખો તેમજ સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ પર ઉકાળી લો,

પછી એક વાસણમાં બેસન તથા અડદનો લોટ ચાળી લો તેમાં તૈયાર કરેલ પાણીમાં બે ચમચી તેલ નાખી તૈયાર થયેલ પાણી ઉમેરતા જઈ લોટ બાંધતા જવું જરૂર પડે તે મુજબ પાણી નાખી કઠણ લોટ બાંધી લેવો ને બાંધેલો લોટ ને ૧૦-૧૫ મિનિટ મસળો

ત્યારબાદ બાંધેલો લોટ ઢાંકણ ઢાંકી દસથી પંદર મિનિટ એક બાજુ મૂકી દો દસથી પંદર મિનિટ બાદ લોટ ને ફરીથી ૫-૭ મિનિટ મસળી લેવો,

મસડિયા બાદ તેમાંથી ત્રણ ચાર મોટા લૂઆ બનાવી લેવા અને દરેક યુવાને હાથ વડે પાંચ-સાત મિનિટમાં મસળી લેવા મસળવાથી બાંધેલા લોટ તથા મસદેલા લોટનો  રંગ અલગ-અલગ થઈ જાય ત્યાં સુધી મસળવું જેથી ચોરાફરી વધારે સારી હશે ક્રિસ્પી ને ફૂલેલી બનશે

ત્યારબાદ તેના મીડીયમ નાની રોટલી થાય એટલા નાના નાના લૂઆ કરી અને તેલ લગાડી એક બાજુ મૂકી દો,પછી એક એક લુવો લઈ તેને મેદાના અટામણ લઈ  પાતળી રોટલી વણી લો બધીજ રોટલી ને સાફ કપડા પર એક પર એક મૂકતા જાઓ જેથી રોટલી સુકાઈ ના જાય રોટલી વણાઈ જાય ત્યારબાદ ગેસ પર  તેલ ગરમ કરવા મૂકો

તેલ ગરમ થાય એટલે દરેક રોટલીમાં વચ્ચે થોડા થોડા અંતરે કાપા મૂકી એક એક કરી દરેક ચો રફળી ને ફૂલ તાપે બને બાજુ તારી લેવી તળેલી ચોરાફળી ઠંડી થવા એક બાજુ મૂકી દો,

ચટણી બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં ફુદીનો આદું લીલા ધાણા અને મરચા નાખી જરૂર મુજબ ઠંડુ પાણી નાખી પેસ્ટ તૈયાર કરી લો

 ત્યારબાદ એક કડાઈમાં એક ચમચી બેસન લ્યો તેમાં એક કપ પાણી નાખી બરાબર મિક્સ કરો ગાંઠા ના પડે તેનું ધ્યાન રાખવું બરોબર મિક્સ થઇ જાય, ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ પર ધીમા તાપે દસ મિનિટ સુધી હલાવતા રહી બેસન બરોબર ચડી જાય ત્યાં સુંધી ચડાવો

બેસન બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બિલકુલ ઠંડુ થવા દો મિશ્રણ ઠંડું થઈ જાય એટલે તેમાં પીસેલી ફુદીનાની પેસ્ટ નાખી  અડધી ચમચી લીંબુ નો રસ નાખી મિક્સ કરી ફ્રીઝ માં ઠંડી કરો

મસાલો બનાવવા સંચળ ,સ્વાદ મુજબ મીઠું ,લાલ મરચાનો ભૂકો ,આમચૂર પાવડર ,મરી ,ગરમ મસાલો બધાને એક મિક્સર જારમાં લઈ બરોબર પીસી મસાલો તૈયાર કરી લો

હવે તરેલી ચોરાફળી સર્વિંગ પ્લેટ પર લઈ તેના પર તૈયાર કરેલો મસાલો છાંટી ઠંડી ચટણી સાથે પીરસો.

chorafali banavani rit video | ચોળાફળી બનાવવાની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Shreeji food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Chorafali recipe in Gujarati | ચોરાફરી બનાવવાની રીત

ચોરાફરી બનાવવાની રીત - ચોળાફળી બનાવવાની રેસીપી - chorafali banavani rit - chorafali recipe in Gujarati

ચોળાફળી બનાવવાની રેસીપી | ચોરાફરી બનાવવાની રીત | chorafali banavani rit | chorafali recipe in Gujarati | chorafali chutney recipe in Gujarati

આપણે શીખીશું ચોળાફળી બનાવવાની રેસીપી,ચોરાફરી બનાવવાની રીત સાથે સ્વાદિષ્ટ ચોળાફળી ની ચટણી અને ચોરાફળી નો મસાલો બનાવવાની સરળ રીત શીખીશું. chorafali banavani rit, chorafali recipe in Gujarati, chorafali chutney recipe in Gujarati.
4.30 from 10 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 3 વ્યક્તિ

Ingredients

ચોરાફળી નો લોટ બાંધવા માટે જરૂરી સામગ્રી

  • 200 ગ્રામ બેસન
  • 100 ગ્રામ અડદ ડાર નો લોટ
  • 2 ચમચી તેલ
  • પા ચમચી ખારો પાપડ
  • જરૂર મુજબ પાણી
  • સ્વાદ મુજબ મીઠું

મસાલા માટે જરૂરી સામગ્રી

  • 1 ચમચી સંચળ
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર ૧ ચમચી
  • ½ ચમચી ૧ /૨ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • સ્વાદ મુજબ મીઠું

ચોરાફળી ની ચટણી માટે જરૂરી સામગ્રી

  • 2 ચમચી બેસન
  • 1 કપ પાણી
  • પા કટકો આદુ
  • પા કપ ફુદીનો
  • 1-2 તીખા મરચા
  • પા ચમચી મરી પાઉડર
  • અડચી ચમચી લીંબુ નો રસ
  • પા કપ લીલા ધાણા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

ચોળાફળી બનાવવાની રેસીપી – ચોરાફરી બનાવવાની રીત – chorafali recipe in gujarati

  • ચોળાફળી નો લોટ બાંધવા સૌપ્રથમ એક વાસણમાંઅડધો કપ પાણી લો તેમાં ખારું પાપડ નાખો તેમજ સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ પર ઉકાળી લોત્યાર બાદ એક વાસણમાં બેસન તથા અડદનો લોટ ચાળી લો તેમાં તૈયાર કરેલ પાણીમાં બે ચમચીતેલ નાખી તૈયાર થયેલ પાણી ઉમેરતા જઈ લોટ બાંધતા જવું જરૂર પડે તે મુજબ પાણી નાખી કઠણલોટ બાંધી લેવો ને બાંધેલો લોટ ને ૧૦-૧૫ મિનિટ મસળો
  • ત્યારબાદ બાંધેલો લોટ ઢાંકણ ઢાંકી દસથી પંદરમિનિટ એક બાજુ મૂકી દો દસથી પંદર મિનિટ બાદ લોટ ને ફરીથી ૫-૭ મિનિટ મસળી લેવો મસડિયા બાદ તેમાંથી ત્રણ ચાર મોટા લૂઆ બનાવી લેવા અને દરેકયુવાને હાથ વડે પાંચ-સાત મિનિટમાં મસળી લેવા મસળવાથી બાંધેલાલોટ તથા મસદેલા લોટનો  રંગ અલગ-અલગ થઈ જાય ત્યાં સુધી મસળવું જેથી ચોરાફરી વધારે સારી હશે ક્રિસ્પીને ફૂલેલી બનશે
  • ત્યારબાદ તેના મીડીયમ નાની રોટલી થાય એટલાનાના નાના લૂઆ કરી અને તેલ લગાડી એક બાજુ મૂકી દો ત્યારબાદ એક એક લુવો લઈ તેને મેદાનાઅટામણ લઈ  પાતળી રોટલીવણી લો બધીજ રોટલી ને સાફ કપડા પર એક પર એક મૂકતા જાઓ જેથી રોટલી સુકાઈ ના જાય રોટલીવણાઈ જાય ત્યારબાદ ગેસ પર  તેલ ગરમ કરવા મૂકો
  • તેલ ગરમ થાય એટલે દરેક રોટલીમાં વચ્ચે થોડાથોડા અંતરે કાપા મૂકી એક એક કરી દરેક ચો રફળી ને ફૂલ તાપે બને બાજુ તારી લેવી તળેલીચોરાફળી ઠંડી થવા એક બાજુ મૂકી દો

ચોળાફળી ની ચટણી બનાવવાની રીત

  • ચટણી બનાવવા સૌપ્રથમ એક મિક્સર જારમાં ફુદીનોઆદું લીલા ધાણા અને મરચા નાખી જરૂર મુજબ ઠંડુ પાણી નાખી પેસ્ટ તૈયાર કરી લો
  •  ત્યારબાદ એક કડાઈમાં એક ચમચી બેસન લ્યો તેમાં એક કપ પાણી નાખી બરાબર મિક્સકરો ગાંઠા ના પડે તેનું ધ્યાન રાખવું બરોબર મિક્સ થઇ જાય ત્યારબાદ તેમાં સ્વાદ મુજબમીઠું નાખી ગેસ પર ધીમા તાપે દસ મિનિટ સુધી હલાવતા રહી બેસન બરોબર ચડી જાય ત્યાં સુંધીચડાવો બેસન બરાબર ચડી જાય એટલે ગેસ બંધ કરી મિશ્રણ ને બિલકુલ ઠંડુ થવા દો મિશ્રણ ઠંડુંથઈ જાય એટલે તેમાં પીસેલી ફુદીનાની પેસ્ટ નાખી  અડધી ચમચી લીંબુ નો રસ નાખી મિક્સકરી ફ્રીઝ માં ઠંડી કરો

ચોળાફળી નો મસાલો બનાવવાની રીત

  • મસાલો બનાવવા સંચળ,સ્વાદ મુજબ મીઠું ,લાલ મરચાનો ભૂકો ,આમચૂર પાવડર ,મરી ,ગરમ મસાલો બધાનેએક મિક્સર જારમાં લઈ બરોબર પીસી મસાલો તૈયાર કરી લો
  • હવે તરેલી ચોરાફળી સર્વિંગ પ્લેટ પર લઈ તેનાપર તૈયાર કરેલો મસાલો છાંટી ઠંડી ચટણી સાથે પીરસો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

તરી પૌવા બનાવવાની રીત | Tarri poha recipe in Gujarati

સ્ટફડ પનીર પકોડા બનાવવાની રીત | stuffed paneer pakoda banavani rit | stuffed paneer pakora recipe in gujarati

તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya recipe in gujarati | tikha gathiya banavani rit

મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit | masala bhakri recipe in gujarati | masala bhakhri banavani rit

તંદુરી ચા બનાવવાની રીત | તંદુરી ચાય બનાવવાની રીત | Tandoori chai recipe

નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું તંદૂરી ચા. ચા એક એવું પ્રકારનું પીણું છે જે વ્યક્તિ ને તાજગી થી  કી ભરી દેતો હોય છે  ને કેવાય છે કે ભારતીયો ના દિવસ ની શરૂઆત જ ચા થી થાય છે દેશમાં ગમેત્ય જાઓ રસ્તાઓમાં કે હોટલમાં ચા મળી જશે અત્યારે એવું કોઈક જ વ્યક્તિ હશે જે ચા પિતુ નહીં હોય બાકી બધા ના ઘર માં અલગ અલગ પ્રકારની ચા બનતી હોય છે બજારમાં અલગ-અલગ પ્રકારના તૈયાર ચા મસાલા મળે છે  ઘણા લોકોને સાદી ચા પસંદ હોય છે ઘણા લોકોને અલગ-અલગ મસાલાવાળી ચા  પસંદ હોય છે ને લોકો ચા સાથે અલગ અલગ એક્સપિરિયન્સ કરતા હોય છે  આજકાલ તંદુરી ચા  નો ક્રેઝ વધી ગયો છે. તો ચાલો આજ  શીખીએ ઘરે તંદુરી ચા બનાવવાની રીત,  તંદુરી ચાય બનાવવાની રીત, Tandoori chai recipe in Gujarati

તંદુરી ચા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ફૂલ ક્રીમ દૂધ
  • 2 ચમચી ખાંડ
  • 1 ½ ચમચી ચા  ભૂકી
  • આદુ  1 નાનો ટુકડો
  • એલચી 1

તંદુરી ચાય બનાવવાની રીત

ગેસ પર એક વાસણમાં કપ એક દૂધ ગરમ મૂકો ,  બીજા ગેસ પર માટીનું કૂલ્લડ ધીમે તાપે ગરમ કરવા મૂકો , દૂધ ગરમ થાય એટલે તેમાં આદુ નો કટકો છીણીને નાખો

તેમજ એલચીને તોડીને નાખો , હવે તેમાં ચા ભૂકી અને ખાંડ નાખો , મીડીયમ તાપે ચા ને ઉકળવા દો , બીજી બાજુ કુલર ને બધી બાજુથી ગરમ કરો

થોડી થોડી વાર ફેરવતા રહો ને બધી બાજુ થી ગરમ કરી લ્યો , ચા બરોબર ઉકળી જાય એટલે તેને બીજા એક કપમાં ગરણી વડે  ગાળી લ્યો

હવે કુલર ને ઊંધું કરી ફુલ તાપે બે મિનિટ મિડીયમ તાપે ગરમ કરી લો , ગરમ કુલર ને સાવચેતી એક વાસણમાં મૂકી તેમાં ગાળેલી ચાઇ ને ધીરે ધીરે નાખતા જાઓ

જેથી કુલર નો સ્વાદ અને સુગંધ ચામા બરોબર મિક્સ થઇ જસે , ગરમ કુલર વારી ચા  હવે બીજા સર્વિંગ કપમાં નાખી ગરમા ગરમ સર્વ કરો તંદૂરી ચા

Tandoori chai recipe video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Tandoori chai recipe in Gujarati

તંદુરી ચા બનાવવાની રીત - તંદુરી ચાય બનાવવાની રીત - Tandoori chai recipe in Gujarati

તંદુરી ચા બનાવવાની રીત | તંદુરી ચાય બનાવવાની રીત | Tandoori chai recipe in Gujarati

શીખીએ ઘરે તંદુરી ચા બનાવવાની રીત,  તંદુરી ચાય બનાવવાની રીત, Tandoori chai recipe in Gujarati.
5 from 2 votes
Prep Time: 5 minutes
Cook Time: 5 minutes
Total Time: 10 minutes
Servings: 1 વ્યક્તિ માટે

Equipment

  • 1 તપેલી
  • 1 માટી નું કુલ્લડ

Ingredients

તંદુરી ચા બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ફૂલ ક્રીમ દૂધ
  • 2 ચમચી ખાંડ
  • 1 ½ ચમચી ચા  ભૂકી
  • 1 આદુ નાનો ટુકડો
  • 1 એલચી

Instructions

તંદુરી ચા બનાવવાની રીત – તંદુરી ચાય બનાવવાની રીત – Tandoori chai recipe in Gujarati

  • ગેસ પર એક વાસણમાં કપ એક દૂધ ગરમ મૂકો
  •  બીજા ગેસ પર માટીનું કૂલ્લડ ધીમે તાપે ગરમ કરવા મૂકો
  • દૂધ ગરમ થાય એટલે તેમાં આદુ નો કટકો છીણીનેનાખો
  • તેમજ એલચીને તોડીને નાખો
  • હવે તેાં ચા ભૂકી અને ખાંડ નાખો
  • મીડીયમ તાપે ચા ને ઉકળવા દો
  • બીજી બાજુ કુલર ને બધી બાજુથી ગરમ કરો
  • થોડી થોડી વાર ફેરવતા રહો ને બધી બાજુ થી ગરમકરી લ્યો
  • ચા બરોબર ઉકળી જાય એટલે તેને બીજા એક કપમાંગરણી વડે  ગાળી લ્યો
  • હવે કુલર ને ઊંધું કરી ફુલ તાપે બે મિનિટ મિડીયમતાપે ગરમ કરી લો
  • ગરમ કુલર ને સાવચેતી એક વાસણમાં મૂકી તેમાંગાળેલી ચાઇ ને ધીરે ધીરે નાખતા જાઓ
  • જેથી કુલર નો સ્વાદ અને સુગંધ ચામા બરોબર મિક્સથઇ જસે
  • ગરમ કુલર વારી ચા  હવે બીજા સર્વિંગ કપમાંનાખી ગરમા ગરમ સર્વ કરો તંદૂરી ચા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આમ પન્ના બનાવવાની રીત | Aam panna recipe in Gujarati

જાંબુ નો કાલા ખટ્ટા શરબત | જાંબુ નું શરબત | જાંબુ નો સરબત | જાંબુ નો જ્યુસ | Jambu nu sharbat in Gujarati