Home Blog Page 116

આદુ પાક બનાવવાની રીત | aadu pak recipe in gujarati language

નમસ્તે મિત્રો આજે આપણે આદુ પાક બનાવવાની રીત શીખીશું. શિયાળો આવતા જ અલગ અલગ પ્રકારના વસાણા ખાઈ ને લોકો પોતાની તંદુરસ્તી જાળવી રાખવા નો પ્રયત્ન કરતા હોય છે એવુજ એક વસાણું છે આદુ જે શિયાળામાં ખુબ જ સારું મનાય છે ને અલગ અલગ રીતે આદુ નું સેવન કરે છે ચામાં નાખી, શાકમાં નાખી, આથીને, ને પાક બનાવીને ખાતા હોય છે આજ આપણે આદુ પાક બનાવવાની રેસીપી , aadu pak recipe in gujarati language ,aadu pak gujarati recipe, aadu pak banavani recipe , aadu pak banane rit શીખીશું.

આદુ પાક બનાવવા જરૂરી સામગ્રી | aadu pak banava jaruri samgri

  • ગોળ 300 ગ્રામ
  • આદુ 250 ગ્રામ
  • ઘી 200 ગ્રામ
  • કાજુ 50 ગ્રામ
  • બદામ 50 ગ્રામ
  • પિસ્તા 20 ગ્રામ
  • ગૂંદ 50 ગ્રામ
  • સુકી ખારેક 50 ગ્રામ
  • મગતરીના બીજ 20 ગ્રામ
  • ગંઠોડા પાવડર 20 ગ્રામ

આદુ પાક બનાવવાની રીત  | આદુ પાક બનાવવાની રેસીપી

aadu pak – આદુ પાક બનાવવા માટે સૌ પ્રથમ આદુ ને પાણી થી બરોબર ધોઇ લ્યો એના પછી આદુ ને છોલી લઈ તેની છાલ દૂર કરવી ને ફરી થી પાણી થી ધોઈ લેવા ત્યાર બાદ તેના નાના નાના ટુકડા કરી લેવા

હવે મિક્સર જારમાં પહેલા સુકી ખારેક ના ઠરિયા કાઢી તેને અધ્ધ કચરી પીસી લઈ એક વાસણમાં કાઢી લ્યો ,હવે એમાં કાજુ બદામ ને પિસ્તા ને અઘ્ધ કચરા પીસી લઈ એક બીજા વાસણમાં કાઢી લ્યો

હવે જે આદુ ના ટુકડા કરેલ હતા એને પીસી ને જીણો પેસ્ટ બનાવી લ્યો, હવે ગેસ પર એક કડાઈમાં થોડું ઘી ગરમ કરો ને ઘી ગરમ થાય એટલે એમાં ગુંદ ને તરી લેવો તારેલું ગુંદર એક વાસણમાં કાઢી લેવું

ત્યારબાદ કડાઈમાં બીજું થોડું ઘી ને ગરમ કરો ને એમાં આદુ ની પેસ્ટ નાખી ધીમે તાપે ઘી છૂટું પડે ત્યાં સુધી શેકો આદુ બરોબર શેકાઈ જાય એટલે એને એક વાસણમાં કાઢી લેવું (આદુ શેકતી વખતે એનું બધુ પાણી બરી જાય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર પાક બગડી શકે છે ને કાચા થી ગયેલા આદુ નો સ્વાદ પણ સારો નહિ લાગે એટલે આદુ ને બરોબર ચડાવો)

હવે એજ કડાઈમાં બાકી રહેલ ઘી ને ગરમ કરો ને એમાં સુધારેલ ગોળ નાખી ધીમે તાપે ગોળ ઓગળવી લ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે એમાં શેકી મૂકેલ આદુ નાંખી મિક્સ કરો

હવે એમાં તારેલું ગુંદ , મગતરીના બીજ, કાજુ બદામ પિસ્તા નો ભૂકો, ગંઠોડા પાવડર નાખી બરોબર મિક્સ કરી 4-5 મિનિટ સુધી ચડવા દો

ત્યારબાદ ગ્રીસ કરેલ પ્લેટ માં તૈયાર કરેલ આદુ પાક નાખી ને વાટકી વડે કે ચમચા વડે એક સરખું કરી નાખો ને ઉપર થી પિસ્તા ,કાજુ ,બદામ ની કતરણ છાંટી ફ્રીઝ માં બે ત્રણ કલાક મૂકો

ત્રણ કલાક પછી એના ચાકુ થી પીસ કરી લ્યો ને ડબ્બામાં ભરી લો ને 15-20 દિવસ સુધી ખાઈ શકો છો આદુ પાક

Aadu pak recipe notes

  • ગુંદ ને પીસી ને પણ વાપરી શકો છો
  • જો તમારે પીસ ના કરવા હોય તો ગરમ ગરમ લાઈવ હલવા જેમ પણ ખાઈ શકાય છે

aadu pak gujarati recipe | aadu pak banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kitchen kraft ને Subscribe કરજો

aadu pak recipe in gujarati language | aadu pak banavani rit

આદુ પાક બનાવવાની રીત - આદુ પાક બનાવવાની રેસીપી - aadu pak gujarati recipe - aadu pak banavani recipe -aadu pak recipe in gujarati language - aadu pak banavani rit

આદુ પાક બનાવવાની રીત | aadu pak recipe in gujarati language | aadu pak banavani rit recipe

નમસ્તે મિત્રો આજે આપણે આદુ પાક બનાવવાની રીત શીખીશું. શિયાળો આવતા જ અલગઅલગ પ્રકારના વસાણા ખાઈ ને લોકો પોતાની તંદુરસ્તી જાળવી રાખવા નો પ્રયત્ન કરતા હોયછે એવુજ એક વસાણું છે આદુ જે શિયાળામાં ખુબ જ સારું મનાય છે ને અલગ અલગ રીતે આદુ નું સેવન કરે છે ચામાં નાખી, શાકમાં નાખી, આથીને,ને પાક બનાવીને ખાતા હોય છે આજ આપણે આદુ પાક બનાવવાની રેસીપી , aadu pak recipe in gujarati language ,aadu pak gujarati recipe, aadu pak banavani recipe , aadu pak banane rit શીખીશું.
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 8 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

આદુ પાક બનાવવા જરૂરી સામગ્રી | aadu pak banava jaruri samgri

  • 250 ગ્રામ આદુ
  • 300 ગ્રામ ગોળ
  • 200 ગ્રામ ઘી
  • 50 ગ્રામ કાજુ
  • 50 ગ્રામ બદામ
  • 20 ગ્રામ પિસ્તા
  • 50 ગ્રામ ગૂંદ
  • 50 ગ્રામ સુકી ખારેક
  • 20 ગ્રામ મગતરી નાબીજ
  • 20 ગ્રામ ગંઠોડા પાવડર

Instructions

આદુ પાક બનાવવાની રીત  | આદુ પાક બનાવવાની રેસીપી | aadu pak gujarati recipe | aadu pak banavani recipe | aadu pak banavani rit

  • આદુ પાક બનાવવા માટે સૌ પ્રથમ આદુ ને પાણી થી બરોબર ધોઇ લ્યો એના પછી આદુ ને છોલી લઈ તેનીછાલ દૂર કરવી ને ફરી થી પાણી થી ધોઈ લેવા ત્યાર બાદ તેના નાના નાના ટુકડા કરી લેવા
  • હવે મિક્સર જારમાં પહેલા સુકી ખારેક ના ઠરિયા કાઢી તેને અધ્ધ કચરી પીસી લઈ એક વાસણમાં કાઢીલ્યો
  • હવે એમાં કાજુ બદામ ને પિસ્તા ને અઘ્ધ કચરા પીસી લઈ એક બીજા વાસણમાં કાઢી લ્યો
  • હવે જે આદુ ના ટુકડા કરેલ હતા એને પીસી ને જીણો પેસ્ટ બનાવી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં થોડું ઘી ગરમ કરો ને ઘી ગરમ થાય એટલે એમાં ગુંદ ને તરી લેવો તારેલુંગુંદર એક વાસણમાં કાઢી લેવું
  • હવે એજ કડાઈમાં બીજું થોડું ઘી ને ગરમ કરો ને એમાં આદુ ની પેસ્ટ નાખી ધીમે તાપે ઘી છૂટુંપડે ત્યાં સુધી શેકો આદુ બરોબર શેકાઈ જાય એટલે એને એક વાસણમાં કાઢી લેવું (આદુ શેકતી વખતે એનું બધુ પાણીબરી જાય એનું ખાસ ધ્યાન રાખવું નહિતર પાક બગડી શકે છે ને કાચા થી ગયેલા આદુ નો સ્વાદપણ સારો નહિ લાગે એટલે આદુ ને બરોબર ચડાવો)
  • હવે એજ કડાઈમાં બાકી રહેલ ઘી ને ગરમ કરો ને એમાં સુધારેલ ગોળ નાખી ધીમે તાપે ગોળ ઓગળવીલ્યો ગોળ બરોબર ઓગળી જાય એટલે એમાં શેકી મૂકેલ આદુ નાંખી મિક્સ કરો
  • હવેએમાં તારેલું ગુંદ , મગતરીના બીજ, કાજુ બદામ પિસ્તા નો ભૂકો, ગંઠોડા પાવડર નાખી બરોબર મિક્સ કરી 4-5 મિનિટ સુધી ચડવાદો
  • હવે ગ્રીસ કરેલ પ્લેટ માં તૈયાર કરેલ આદુ પાક નાખી ને વાટકી વડે કે ચમચા વડે એક સરખું કરીનાખો ને ઉપર થી પિસ્તા ,કાજુ ,બદામ ની કતરણ છાંટી ફ્રીઝ માં બે ત્રણ કલાક મૂકો
  • ત્રણ કલાક પછી એના ચાકુ થી પીસ કરી લ્યો ને ડબ્બામાં ભરી લો ને 15-20 દિવસ સુધી ખાઈ શકો છોઆદુ પાક

aadu pak recipe in gujarati notes

  • ગુંદ ને પીસી ને પણ વાપરી શકો છો
  • જો તમારે પીસ ના કરવા હોય તો ગરમ ગરમ લાઈવ હલવા જેમ પણ ખાઈ શકાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા ની રીત | ઘઉં ચણા ના લાડવા બનાવવા ની રીત | Ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

રસગુલ્લા બનાવવાની રીત | રસગુલા ની રેસીપી | rasgulla banavani rit | rasgulla recipe in gujarati

સુરતી ઘારી બનાવવાની રીત | ઘારી બનાવવાની રીત | ghari banavani rit| ghari banavani recipe | surti ghari recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan nu bharthu banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે રીંગણ નો ઓળો બનાવવાની રીત શીખીશું.  ઘણા રીંગણાના ઓળા ને રીંગણા નું ભરથું પણ કહે છે રીંગણાનો ઓળો બનાવવા બજારમાં ખાસ કાળા મોટા રીંગણ મળે છે જે જપાટે ચડે છે ને ભરથુ ખૂબ ટેસ્ટી બને છે તો ચાલો આજે આપણે ringan nu bharthu banavani rit , ringal no olo banavani rit, ringan no olo recipe in gujarati, kathiyawadi ringna no olo banavani rit શીખીએ.

રીંગણ નો ઓળો બનાવવા જરૂરી સામગ્રી | ringal no olo banava jaruri samgri

  • ઓળા માટેના મોટા કાળા રિંગળ 1-2
  • ડુંગરી 1-2 સુધારેલ
  • ટમેટા 1-2
  • લસણની કળીઓ 6-7
  • લીલા મરચાં 3-4
  • આદુ લસણ ની પેસ્ટ 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું નો પાવડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • તેલ 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1-2 ચમચી

રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan nu bharthu banavani rit

રીંગણાનો ઓળો બનાવવા સૌપ્રથમ રીંગણને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ થોડા થોડા અંતરે ચાકુ થી કાપા પાડી લ્યો પાડેલા કાપા માં લસણ ની કણી લીલા મરચા ભરાવો ને તેલ લગાવી ગેસ પર કે શગડી પર બધી બાજુ થી શેકો

એની સાથે બે ટમેટા ને બે ત્રણ મરચા ને પણ શેકી લ્યો બધું બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી ટમેટા રીંગણને થોડા ઠંડા થવા દેવા

રીંગણ ને ટમેટા ઠંડા થાય એટલે એની ઉપર ની કાળી છાલ ને હાથ થી કાઢી લેવી ને ચમચી વડે મેસ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ને હિંગ નાખો હવે એમાં સુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર ને લાલ મરચાનો પાઉડર નાખી બે ત્રણ ચમચી પાણી નાખી ને મિક્સ કરો અને એક બે મિનિટ ચડાવો

હવે એમાં મેસ કરેલ રીંગણ ને ટમેટા નાખો ને મિક્સ કરી ને ઢાંકણ ઢાંકી બંધ કરી ચાર પાંચ મિનિટ સુધી ચડવા દો

પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી જોશો તો તેલ છૂટું થઈ ગયું હસે હવે તેને બરોબર મિક્સ કરો ને ગરમ મસાલો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ બાજરાના રોટલા, રોટલી સાથે સર્વ કરો રીંગણનો ઓળો

ringan no olo recipe in gujarati notes

  • જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો ના નાખવા

ringan nu bharthu banavani rit | ringal no olo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kanak’s Kitchen Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ringan no olo recipe in gujarati | kathiyawadi ringna no olo banavani rit

રીંગણ નો ઓળો બનાવવાની રીત - ringan nu bharthu banavani rit - ringan nu bharthu banavani rit - ringal no olo banavani rit - ringan no olo recipe in gujarati - kathiyawadi ringna no olo banavani rit

રીંગણ નો ઓળો બનાવવાની રીત | ringan no olo recipe in gujarati | ringan nu bharthu banavani rit | kathiyawadi ringna no olo | ringal no olo banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે રીંગણ નો ઓળો બનાવવાની રીત શીખીશું, ઘણા રીંગણાના ઓળા ને રીંગણા નું ભરથું પણ કહે છે રીંગણાનો ઓળો બનાવવા બજાર માં ખાસ કાળા મોટા રીંગણ મળે છે જે જપાટે ચડે છે ને ભરથુ ખૂબ ટેસ્ટી બને છે તો ચાલો આજે આપણે ringan nu bharthu banavani rit, ringal no olo banavani rit, ringan no olo recipe in gujarati, kathiyawadi ringna no olo banavani rit શીખીએ.
4.34 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

રીંગણ નો ઓળો બનાવવા જરૂરી સામગ્રી | ringal no olo banava jaruri samgri

  • 1-2 ઓળા માટેના મોટા કાળા રિંગળ
  • 1-2 સુધારેલ ડુંગરી
  • 1-2 ટમેટા
  • 6-7 લસણની કળીઓ
  • 3-4 લીલા મરચાં
  • 2 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું નો પાવડર
  • ½ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 3-4 ચમચી તેલ
  • 1-2 ચમચી પાણી
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

રીંગણ નો ઓળો બનાવવાની રીત – ringan nu bharthu banavani rit – kathiyawadi ringna no olo – ringal no olo banavani rit

  • રીંગણ નો ઓળો બનાવવા સૌપ્રથમ રીંગણને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ થોડા થોડા અંતરે ચાકુથી કાપા પાડી લ્યો પાડેલા કાપા માં લસણ ની કણી લીલા મરચા ભરાવો ને તેલ લગાવી ગેસ પરકે શગડી પર બધી બાજુ થી શેકો
  • એની સાથે બે ટમેટા ને બે ત્રણ મરચા ને પણ શેકી લ્યો બધું બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધકરી ટમેટા રીંગણને થોડા ઠંડા થવા દેવા
  • રીંગણને ટમેટા ઠંડા થાય એટલે એની ઉપર ની કાળી છાલ ને હાથ થી કાઢી લેવી ને ચમચી વડે મેસ કરીલ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ને હિંગ નાખો હવે એમાંસુધારેલી ડુંગળી નાખી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
  • ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી શેકો ત્યાર બાદ એમાં હળદર, ધાણા જીરું પાઉડર ને લાલ મરચાનોપાઉડર નાખી બે ત્રણ ચમચી પાણી નાખી ને મિક્સ કરો અને એક બે મિનિટ ચડાવો
  • હવે એમાં મેસ કરેલ રીંગણ ને ટમેટા નાખો ને મિક્સ કરી ને ઢાંકણ ઢાંકી બંધ કરી ચાર પાંચ મિનિટસુધી ચડવા દો
  • પાંચમિનિટ પછી ઢાંકણ ખોલી જોશો તો તેલ છૂટું થઈ ગયું હસે હવે તેને બરોબર મિક્સ કરો ને ગરમ મસાલો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ બાજરાના રોટલા, રોટલી સાથે સર્વ કરો રીંગણ નો ઓળો

ringan no olo recipe in gujarati notes

  • જો તમે લસણ ડુંગરી ના ખાતા હો તો ના નાખવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઊંધિયું બનાવવાની રીત | ઊંધિયું રેસીપી | undhiyu banavani rit gujarati ma | undhiyu recipe in gujarati

ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | kadhi banavani rit

બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં | બટાકા વડા ની રેસીપી | Batata vada recipe in Gujarati

ભૂંગળા બટાકા બનાવવાની રીત | Bhungla batata recipe in Gujarati

નમસ્તે મિત્રો આજે આપણે ભૂંગળા બટાકા બનાવવાની રીત શીખીશું. ભુગરા બટાકા બજાર જેવા જ ઘરે બનાવવા ખૂબ સરળ છે અને ઘરમાં મળતી સામગ્રી માંથી જ તૈયાર થઈ જાય છે જે નાના મોટા બધાને ખુબજ ભાવશે તો ચાલો ભૂંગરા બટાકા બનાવવાની રીત, Bhungla batata recipe in Gujarati, bhungara bateta recipe in gujarati , bhungara bateta banavani rit  શીખીએ.

ભુંગળા બટેટા માટે જરૂરી સામગ્રી | bhungra bateta mate jaruri samgri

  • નાની બટેકી 8-10
  • લસણની કળીઓ 5-6
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી(રેગ્યુલર લાલ મરચાનો પાઉડર પણ વાપરી શકો)
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી/આમચૂર પાઉડર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • તરવા ના ભૂગારા 250 ગ્રામ

bhungara bateta recipe in gujarati | bhungara bateta banavani rit

ગેસ પર એક કૂકરમાં એક દોઢ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ધોઇ ને સાફ કરેલ બટેકી નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ ઢાંકી કરી બે ત્રણ સીટી થવા દો ત્યારબાદ ગેસ બંધ કરો ને કુકર માંથી હવા નીકળી જવા દયો

ખંડણી માં લસણ ને લાલ મરચાનો પાઉડર લ્યો ને ધાસ્તાં વડે બરોબર ફૂટી લઈ લસણ મરચાની પેસ્ટ બનાવી લો ( મિક્સર જારમાં પણ લસણ મરચાની પેસ્ટ તૈયાર કરી શકો છો)

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં થોડા થોડા કરી ને બધા ભૂગરાં તરી લ્યો ને તરેલા ભુગારાં માં તેલ ના રહે એ ધ્યાન રાખવું, હવે એક વાટકામાં લસણ મરચા ની પેસ્ટ માં સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, હળદર લ્યો એમાં પા કપ પાણી  નાખી પેસ્ટ બનાવો

હવે કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રાખો બીજું તેલ બીજા વાસણમાં કાઢી લ્યો હવે ફરી ગેસ ચાલી કરી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો ત્યાર બાદ તૈયાર કરેલ મરચાની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકો

બટાકા લસણ વાળી ચટણીમાં બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો ને લીંબુ નો રસ ને લીલા ધાણા નાખી મિક્સ કરો , તો તૈયાર છે ભૂગારાં બટાકા

bhungra bateta recipe notes

  • જો તમે લસણ ના ખાતા હો તો લસણ ન નાખવું
  • તમે ચાહો તો બટાકા ને સેજ તેલ માં પહેલા શેકી લીધા બાદ લસણ ની પેસ્ટ માં નાખી શકો છો તેનાથી એનો સ્વાદ અલગ આવશે
  • ભુગરા તમે તમારી પસંદ પ્રમાણે નાના મોટા કે રંગીન લઈ શકો છો

ભૂંગળા બટાકા બનાવવાની રીત | Bhungla batata recipe in Gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર srisri food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ભૂંગરા બટાકા બનાવવાની રીત | Bhungla batata recipe in Gujarati

Bhungla batata recipe in Gujarati - bhungara bateta recipe in gujarati - bhungara bateta banavani rit - ભૂંગળા બટાકા બનાવવાની રીત - ભૂંગરા બટાકા બનાવવાની રીત

Bhungla batata recipe in Gujarati | bhungara bateta recipe in gujarati | bhungara bateta banavani rit – ભૂંગળા બટાકા બનાવવાની રીત

નમસ્તે મિત્રો આજે આપણે ભૂંગળા બટાકા બનાવવાની રીત શીખીશું. ભુગરા બટાકા બજાર જેવા જ ઘરે બનાવવા ખૂબ સરળ છે અને ઘરમાં મળતી સામગ્રી માંથી જ તૈયાર થઈ જાય છે જે નાના મોટા બધાને ખુબજ ભાવશે તો ચાલો ભૂંગરા બટાકા બનાવવાની રીત,Bhungla batata recipe in Gujarati, bhungara bateta recipe in gujarati , bhungara bateta banavani rit  શીખીએ.
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • કડાઈ

Ingredients

ભુંગળા બટેટા માટે જરૂરી સામગ્રી | bhungra bateta mate jaruri samgri

  • નાની બટેકી 8-10
  • લસણની કળીઓ 5-6
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 2-3 ચમચી(રેગ્યુલર લાલ મરચાનો પાઉડર પણ વાપરી શકો)
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી/આમચૂર પાઉડર ½ ચમચી
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • તરવા ના ભૂગારા 250 ગ્રામ

Instructions

Bhungla batata recipe in Gujarati – bhungara bateta recipe in gujarati – bhungara bateta banavani rit – ભૂંગળા બટાકા બનાવવાની રીત

  • ગેસ પર એક કૂકરમાં એક દોઢ ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ધોઇ ને સાફ કરેલ બટેકી નાખો નેસ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી કુકર નું ઢાંકણ ઢાંકી કરી બે ત્રણ સીટી થવા દો ત્યારબાદ ગેસ બંધ કરો ને કુકર માંથી હવા નીકળી જવા દયો
  • ખંડણીમાં લસણ ને લાલ મરચાનો પાઉડર લ્યો ને ધાસ્તાં વડે બરોબર ફૂટી લઈ લસણ મરચાની પેસ્ટ બનાવીલો ( મિક્સર જારમાંપણ લસણ મરચાની પેસ્ટ તૈયાર કરી શકો છો)
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં થોડા થોડા કરી ને બધા ભૂગરાં તરીલ્યો ને તરેલા ભુગારાં માં તેલ ના રહે એ ધ્યાન રાખવું
  • હવે એક વાટકામાં લસણ મરચા ની પેસ્ટ માં સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર, હળદર લ્યો એમાં પા કપ પાણી નાખી પેસ્ટ બનાવો
  • હવે કડાઈમાં બે ત્રણ ચમચી તેલ રાખો બીજું તેલ બીજા વાસણમાં કાઢી લ્યો હવે ફરી ગેસ ચાલીકરી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો ત્યાર બાદ તૈયાર કરેલ મરચાની પેસ્ટનાખી બરોબર મિક્સ કરો ને બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકો
  • બટાકા લસણ વાળી ચટણીમાં બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો ને લીંબુ નો રસ ને લીલા ધાણા નાખી મિક્સ કરો, તો તૈયાર છેભૂગારાં બટાકા

bhungara bateta recipe notes

  • જો તમે લસણ ના ખાતા હો તો લસણ ન નાખવું
  • તમે ચાહો તો બટાકા ને સેજ તેલ માં પહેલા શેકી લીધા બાદ લસણ ની પેસ્ટ માં નાખી શકો છો તેનાથી એનો સ્વાદ અલગ આવશે
  • ભુગરા તમે તમારી પસંદ પ્રમાણે નાના મોટા કે રંગીન લઈ શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit | lilvani kachori recipe in gujarati

તુવેર ના ટોઠા બનાવવાની રીત | લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત | lili tuver totha recipe in gujarati | lili tuver na thotha banavani rit | tuver totha recipe in gujarati | tuver na thotha banavani rit

પાણીપુરી | પાણી પુરી બનાવવાની રીત | પાણીપુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri banavani rit

ચા બનાવવાની રીત | tea chai banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આદુ વાળી ચા બનાવવાની રીત – cha banavani rit  શીખીશું. ચા શબ્દ સાંભળતા જ ચા રસિકો ના મોઢા માં પાણી આવી જાય છે ને એવા ઘણા લોકો હસે જેની સવાર ને સાંજ ચા વગર અધૂરી હસે. ને ઘણા ચા રસિકો એવા પણ હોય છે જે ચા ના પીવે તો માથું દુખાવાની ને મજા ના આવવવા ની વાતો કરતા હોય છે શિયાળા ની ગુલાબી ઠંડી માં ચા ની ચૂસકી નો કંઇક અલગ જ આનંદ હોય છે તો ચાલો આજ આપને આદુ વાળી ચાય બનાવવાની રીત – chai chay banavani rit gujarati ma – chai recipe in gujarati – tea recipe in gujarati.

ચા બનાવવા જરૂરી સામગ્રી | cha banava jaruri samgree

  • ફૂલ ક્રીમ દૂધ 1 કપ
  • પાણી 1 કપ
  • આદુ છીણેલું 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • ચા ભૂકી 2 ચમચી

ચા બનાવવાની રીત | cha banavani rit gujarati ma

ચા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં એક કપ પાણી નાખો પાણી ઉકળવા લાગે એટલે તેમાં એક ચમચી છીણેલું આદુ નાખી બે ત્રણ મિનિટ ઉકાળો , આદુ ને પાણી બરોબર ઉકળી જાય એટલે તેમાં એક કપ ફૂલ ક્રીમ દૂધ નાખી ઉકાળો

હવે દૂધ માં એક ચમચી ખાંડ નાખી બે ત્રણ મિનિટ ઉકાળો જેથી કરી ખાંડ ઓગળવા થી જે પાણી બનેલ તે બરી જાય( ખાંડ તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો)

હવે બે ચમચી ચા ભૂકો નાખી દૂધ ને ચાર પાંચ મિનિટ ઉકાળો જેટલી ચાય ઉકાળશે તેટલી ઘટી અને સ્વાદિષ્ટ લાગશે, ચા બરોબર ઉકળી જાય એટલે ગરની વડે ગાળી લ્યો ને ગરમ ગરમ મજા લ્યો આદુ વાળી ચા

chai recipe notes

  • ખાંડ ની જગ્યાએ આજ કાલ ગોળ નો ઉપયોગ પણ ખૂબ થાય છે

chai banavani rit gujarati ma | tea recipe in gujarati

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rimli Dey ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ચાય બનાવવાની રીત | cha banavani rit | chai recipe in gujarati

ચા બનાવવાની રીત - ચાય બનાવવાની રીત - chai banavani rit gujarati ma - tea recipe in gujarati - cha banavani rit - chai recipe in gujarati

ચા બનાવવાની રીત | ચાય બનાવવાની રીત | chai banavani rit gujarati ma | tea recipe in gujarati | cha banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે આદુ વાળી ચા બનાવવાની રીત – cha banavani rit  શીખીશું. ચા શબ્દ સાંભળતા જ ચારસિકો ના મોઢા માં પાણી આવી જાય છે ને એવા ઘણા લોકો હસે જેની સવાર ને સાંજ ચા વગર અધૂરીહસે. ને ઘણા ચા રસિકો એવા પણ હોય છે જે ચા ના પીવે તો માથું દુખાવાનીને મજા ના આવવવા ની વાતો કરતા હોય છે શિયાળા ની ગુલાબી ઠંડી માં ચા ની ચૂસકી નો કંઇકઅલગ જ આનંદ હોય છે તો ચાલો આજ આપને આદુ વાળી ચાય બનાવવાનીરીત – chai chay banavani ritgujarati ma – chai recipe in gujarati – tea recipe in gujarati.
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • ગરણી
  • તપેલી

Ingredients

ચા બનાવવા જરૂરી સામગ્રી | cha banava jaruri samgree

  • ફૂલ ક્રીમ દૂધ 1 કપ
  • પાણી1 કપ
  • આદુ છીણેલું 1 ચમચી
  • ખાંડ1 ચમચી
  • ચા ભૂકી2 ચમચી

Instructions

ચા બનાવવાની રીત – ચાય બનાવવાની રીત- chai banavani rit gujarati ma – tea recipe in gujarati – cha banavani rit  

  • ચા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં એક કપ પાણી નાખો પાણી ઉકળવા લાગે એટલે તેમાં એક ચમચી છીણેલુંઆદુ નાખી બે ત્રણ મિનિટ ઉકાળો
  • આદુને પાણી બરોબર ઉકળી જાય એટલે તેમાં એક કપ ફૂલ ક્રીમ દૂધ નાખી ઉકાળો
  • હવે દૂધ માં એક ચમચી ખાંડ નાખી બે ત્રણ મિનિટ ઉકાળો જેથી કરી ખાંડ ઓગળવા થી જે પાણી બનેલતે બરી જાય( ખાંડ તમારા સ્વાદ મુજબ વધુ ઓછી કરી શકો છો)
  • હવે બે ચમચી ચા ભૂકો નાખી દૂધ ને ચાર પાંચ મિનિટ ઉકાળો
  • ચા બરોબર ઉકળી જાય એટલે ગરની વડે ગાળી લ્યો ને ગરમ ગરમ મજા લ્યો આદુ વાળી ચા

Notes

ખાંડ ની જગ્યાએ આજ કાલ ગોળ નો ઉપયોગ પણ ખૂબ થાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મસાલા દૂધ બનાવવાની રીત | masala dudh banavani rit | masala doodh recipe in gujarati

જાંબુ નો કાલા ખટ્ટા શરબત | જાંબુ નું શરબત | જાંબુ નો સરબત | જાંબુ નો જ્યુસ | Jambu nu sharbat in Gujarati

દાલ બાટી બનાવવાની રીત | dal bati recipe in gujarati | dal bati banavani rit

નમસ્તે મિત્રો આજે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ દાલ બાટી બનાવવાની રીત બતાવો – dal bati banavani rit batao, દાલ બાટી કેવી રીતે બનાવવાની તો આપણે રાજસ્થાની દાલબાટી બનાવવાની રીત શીખીશું . દાલ બાટી એક રાજસ્થાની વાનગી છે રાજસ્થાનમાં તો ખૂબ પ્રખ્યાત છે જ સાથે સાથે દેશ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે જ્યારે ઘરમાં કોઈ શાક ના હોય ને સુ બનાવી એ તે ના સુજે તો ઘરમાં રહેલી દાળ માંથી જ કંઈક અલગ બનાવી ને ખાઈ  સકો છો અને મહેમાન ને પણ કંઇક અલગ ખવડાવવા બાટી ખૂબ જ સારો ઓપ્શન છે આજ આપને અલગ અલગ રીતે બાટી કુકર મા બાટી બનાવવાની રીત,  અપ્પમ પાત્ર માં બાટી બનાવવાની રીત , ઓવન મા બાટી બનાવવાની રીત, કડાઈ મા બાટી બનાવવાની રીત શીખીશું ચાલો જોઈએ દાલ બાટી બનાવવાની પરફેક્ટ રીત, દાલ બાટી ની રેસીપી, dal bati recipe in gujarati, rajasthani dal bati banavani rit.

દાલ બાટી બનાવા જરૂરી સામગ્રી | dal bati banava jaruri samgri

દાલ બાટી ની દાલ બનાવવા માટેની સામગ્રી – dal bati ni dal banava jaruri samgri

  • મગદળ ¼ કપ
  • અદળદાળ ¼ કપ
  • તુવેરદાળ ¼ કપ
  • મસૂર દાળ ¼ કપ
  • ચણા દાળ ¼ કપ
  • હળદર ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 કપ પાણી
  • તેલ 1 ચમચી

દાલ બાટી ની દાળ ના વઘાર માટેની સામગ્રી | dal bati na vaghar mate jaruri samgri

  • 1 ડુંગરી જીણી સુધારેલ
  • 1-2 ટમેટા જીણા સુધારેલ
  • ઘી 3-4 ચમચી       
  • લસણ કટકા 1-2 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • રાઇજીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણજીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા

દાલ બાટી નો બાટી નો લોટ બનાવવા માટેની સામગ્રી | dal bati ni bati no lot banava jaruri samgri

  • ઘઉંનો લોટ 1 ½ કપ
  • સોજી ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી ¼ કપ
  • અજમો 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

ચૂરમાં લાડુ બનાવવા માટેની સામગ્રી | churma ladu banava jaruri samgri

  • બાટી 3-4
  • ઘી 3-4 ચમચી
  • ગુંદ 1-2 ચમચી
  • કાજુ બદામ ના કટકા 3-4 ચમચી
  • પીસેલી ખાંડ 1-2 ચમચી

દાલ બાટી બનાવવાની રીત | dal bati recipe in gujarati | dal bati banavani rit

દાલ બાટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ, મગદાળ , ચણાદાળ , અડદ દાળ, મસૂર દાળ લઈ મિક્સ કરી પાણી વડે ધોઈ લેવી, ત્યારબાદ દાળ ડૂબે એટલું  પાણી નાખી દસથી પંદર મિનિટ પલળવા દો

દાળ પલળી જાય એટલે  ગેસ પર કુકરમાં બે ત્રણ કપ પાણી લઈ તેમાં પલાળેલી દાળ નાખો સ્વાદ મુજબ મીઠું , હળદર અને એક ચમચી તેલ નાખી કૂકરના ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે છ સીટી સુધી દાળને બાફી લો

દાળ બાફી લીધા બાદ ગેસ બંધ કરી , કુકર માંથી પોતાની રીતે હવા નીકળવા એક્સાઇડ મૂકી દો.

બાટી બનાવવાની રીત | Bati banavani rit

હવે બાટી નો લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ ,સોજી, સોડા,  અજમો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ,ત્યારબાદ તેમાં ઘી ઉમેરી બરોબર મિક્સ કરો લોટની મૂઠી વાર્તા છૂટો ના પડે એટલું મોળ નાખવું

ત્યારબાદ હવે તેમાં થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લેવો બાંધેલા લોટને બરોબર મસળી ઢાંકણ ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકી દેવો, દસ મિનિટ બાદ બાટી ના એક સરખા નાના નાના લૂઆ કરી ગોળ ગોળ લુવા બનાવી લ્યો

ઓવન મા બાટી બનાવવાની રીત | oven ma bati banavani rit

 જો તમે બાટી ઓવન માં બનાવી હોય તો ઓવન 5 મિનિટ માટે 180 ડિગ્રી ઉપર પ્રી હિટ કરો ત્યારબાદ બાટી પ્લેટ માં મૂકી 10 મિનિટ 180 ડિગ્રી ઉપર એક બાજુ ચડાવો ત્યારબાદ ઓવન ખોલી ચીપિયા વડે બાટીને ઉથલાવી ફરીથી 5 મિનિટ બીજી બાજુ ચડાવ્યો તો ઓવનમાં બાટી તૈયાર છે.

કુકર મા બાટી બનાવવાની રીત | kukar ma bati banavani rit

પ્રથમ ગેસ ઉપર કુકર ગરમ કરવા મૂકો તરિયામાં થોડી રેતી અથવા મીઠું નાખવું તેના પર કાઠો મૂકો હવે એલ્યુમિનિયમ ના ડબ્બા કે ઢોકરીયા થાળીમાં બાટીને મૂકી મીડીયમ તાપે 10 મીનીટ કુકર નું ઢાંકણ ઢાંકી બાટી ને  શેકાવા દો.

ત્યારબાદ ઢાંકણ ખોલી ચીપિયા વડે બાટી ઉથલાવી ફરી ઢાંકણ ઢાંકી બીજી 5 મિનિટ બાટી બીજી બાજુ શેકાવા દો તો કુકરમાં બાટી તૈયાર છે.

અપ્પમ પાત્ર માં બાટી બનાવવાની રીત | appam patra ma bati banavani rit

સૌપ્રથમ અપ્પમપાત્રને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો તેમાં તૈયાર બાટી મૂકો ત્યારબાદ ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડવા દો ત્યારબાદ ચમચા વડે બાટી ને ફેરવી નાંખી બાજુ ફરી ચડાવા માટે ફ્રી 4-5 મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવા દો .

આમ દર બે-ચાર મિનિટ બાટીને ઉઠાવતા જઈ બધી બાજુથી બાટીને શેકી લો તો તૈયાર છે અપમ પત્રમાં બાટી.

કડાઈ મા બાટી બનાવવાની રીત | kadai ma bati banavani rit

સર્વ પ્રથમ એક કડાઈ ગેસ પર ગરમ કરો તેમાં એકથી બે ચમચી ઘી નાખો ત્યારબાદ બાટી ના લુવા બનાવેલ તેને હથેળી વચ્ચે સેજ દબાવી પેડા બનાવી નાખો હવે પેડા બાટીને કડાઈમાં મૂકી  બેથી ત્રણ મિનિટ એક બાજુ  ઢાંકણ ઢાંકી ચડાવો.

ત્યારબાદ તવિથા વડે બાટીને ઉથલાવી બીજી બાજુ ચડાવો આમ બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી ચલાવી લો જો સાઈડ ની કિનારી કાચી રહી ગઈ હોય તો તેને રોટલી સેકવાની  જાડી પર મૂકી શેકી લેવી તો તૈયાર છે કડાઈમાં બાટી.

 ચુરમા લાડુ બનાવવા ની રીત | churma ladu banavani rit

સૌ પ્રથમ મિક્સર જાર માં 2-3 બાટી ને પીસી લ્યો, હવે ગેસ પર એક કડાઈ માં 2-3 ચમચી ઘી ગરમ મૂકો , ઘી ગરમ થાય એટલે એમાં 1 ચમચી ખાવા નો ગૂંદ નાખી ને ગુંદ તરી લ્યો ગુંદ બરોબર તરાઈ જાય એટલે તેમાં કાજુ બદામ ના કટકા નાખી 1-2 મિનિટ સેકો

હવે તેમાં પીસેલા બાટી નો ભૂકો નાંખી ફરી 2-3 સેકો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો, હવે તેમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરો તો તૈયાર છે ચુરમુ

દાલ બાટી ની દાળ ના વઘારવા ની રીત | dal bati ni dal banavani rit

ગેસ પર એક કડાઈમાં 3-4 ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઇજીરુ નખો રાઈજીરું તતડે એટલે તેમાં હિંગ નાખી મિક્સ કરો , હવે તેમાં મીઠો લીમડો, આદુ ની પેસ્ટ,લસણના કટકા નાખી બે મિનિટ સેકો

ત્યાર બાદ તેમાં જીની સુધારેલ ડુંગરી નાખી 3-4 મિનિટ સેકો ડુંગરી બરોબર સેકાઈ જાય એટલે તેમાં જીના સુધારેલા ટમેટા નાખી સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી ઘી છૂટે ત્યાં સુંધી ચડાવો

ટમેટા બરોબર ચડી જાય એટલે તેમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો , હવે આ વઘાર માં બાફી મુકેલી દાળ નાખી મિક્સ કરો ત્યાર બાદ તેમાં ગરમ મસાલો ને જો જરૂર લાગે તો મીઠું નાંખી મિક્સ કરો

હવે દાળ જો વધુ ઘટ્ટ લાગે તો 1 કપ ગરમ પાણી કરી નાખી મિક્સ કરી 4-5 મિનિટ ઉકાળો છે તેમાં લીલા ધાણા સુધારેલા નાખી ગેસ બંધ કરી નાખો.

Dal bati recipe notes in gujarati

  • દાલ બાટી બનાવો ત્યારે હંમેશા ઘીનો ઉપયોગ કરવો જેથી દાલ બાટી નો સ્વાદ ખૂબ સારો આવશે
  • બાટી નો લોટ બાંધતી વખતે તેમાં સોડા નાખો તો પણ ચાલે
  • પાછી દાળમાંથી તમે ચણાની દાળ અને મસૂરની દાળ થોડી ઓછી માત્રામાં અને મગની દાર જોરદાર થોડી વધારે માત્રામાં નકશો તો પણ ચાલશે અથવા તો તમારી મનપસંદ દાળ વધુ ઓછું નાખી શકો છો

rajasthani dal bati banavani rit | દાલ બાટી બનાવવાની પરફેક્ટ રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kabita’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રાજસ્થાની દાલબાટી બનાવવાની રીત | દાલ બાટી ની રેસીપી | dal bati recipe in gujarati

દાલ બાટી બનાવવાની રીત - dal bati recipe in gujarati - dal bati banavani rit - rajasthani dal bati banavani rit - દાલ બાટી બનાવવાની પરફેક્ટ રીત - રાજસ્થાની દાલબાટી બનાવવાની રીત - દાલ બાટી ની રેસીપી

દાલ બાટી બનાવવાની રીત | dal bati recipe in gujarati | dal bati banavani rit

નમસ્તે મિત્રો આજે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ દાલ બાટી બનાવવાની રીત બતાવો – dal bati banavani rit batao, દાલ બાટી કેવી રીતે બનાવવાની તો આપણે રાજસ્થાની દાલ બાટી બનાવવાની રીત શીખીશું . દાલ બાટી એક રાજસ્થાની વાનગી છે રાજસ્થાનમાં તો ખૂબ પ્રખ્યાત છે જ સાથે સાથે દેશ વિદેશમાં પણ ખૂબ જ પ્રખ્યાત છે જ્યારે ઘરમાં કોઈ શાકના હોય ને સુ બનાવી એ તે ના સુજે તો ઘરમાં રહેલી દાળ માંથી જ કંઈક અલગ બનાવી ને ખાઈ સકો છો અને મહેમાન ને પણ કંઇક અલગ ખવડાવવા બાટી ખૂબ જ સારો ઓપ્શન છે આજ આપને અલગ અલગ રીતે બાટી કુકર મા બાટી બનાવવાની રીત, અપ્પમ પાત્ર મા બાટી બનાવવાની રીત , ઓવન મા બાટી બનાવવાની રીત, કડાઈ મા બાટી બનાવવાની રીત શીખીશું ચાલો જોઈએ દાલ બાટી બનાવવાની પરફેક્ટ રીત, dal bati recipe in gujarati, rajasthani dal bati banavani rit.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 minutes
Total Time: 1 hour
Servings: 3 વ્યક્તિ

Equipment

  • કુકર
  • કડાઈ
  • ઓવન
  • અપ્પમ પાત્ર

Ingredients

દાલ બાટી ની દાળ બનાવવા માટે ની સામગ્રી – dal bati ni dal banava jaruri samgri

  • મગદળ ¼ કપ
  • અદળદાળ ¼ કપ
  • તુવેર દાળ ¼ કપ
  • મસૂર દાળ ¼ કપ
  • ચણા દાળ ¼ કપ
  • હળદર ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • 2-3 કપ પાણી
  • તેલ 1 ચમચી

દાલ બાટી ની દાળ ના વઘાર માટેની સામગ્રી | dal bati na vaghar mate jaruri samgri

  • 1 ડુંગરી જીણી સુધારેલ
  • 1-2 ટમેટા જીણા સુધારેલ
  • ઘી 3-4 ચમચી       
  • લસણ કટકા 1-2 ચમચી
  • આદુ પેસ્ટ ½ ચમચી
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • રાઇ જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણજીરું પાઉડર 1 ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા

દાલ બાટી નો બાટી નો લોટ બનાવવા માટેની સામગ્રી | dal bati ni bati no lot banava jaruri samgri

  • ઘઉંનો લોટ 1 ½ કપ
  • સોજી ½ કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • ઘી ¼ કપ
  • અજમો 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

ચૂરમા લાડુ બનાવવા માટેની સામગ્રી | churma ladu banava jaruri samgri

  • બાટી 3-4
  • ઘી 3-4 ચમચી
  • ગુંદ 1-2 ચમચી
  • કાજુ બદામ ના કટકા 3-4 ચમચી
  • પીસેલી ખાંડ 1-2 ચમચી

Instructions

દાલ બાટી બનાવવાની રીત -dal bati recipe in gujarati – dal bati banavani rit – rajasthani dal bati banavani rit – રાજસ્થાની દાલબાટી બનાવવાની રીત – દાલ બાટી ની રેસીપી  

  • દાલ બાટી બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ, મગદાળ , ચણાદાળ , અડદ દાળ, મસૂર દાળ લઈ મિક્સ કરી પાણી વડે ધોઈ લેવી
  • ત્યારબાદ દાળ ડૂબે એટલું  પાણી નાખી દસથી પંદર મિનિટ પલળવા દો
  • દાળ પલળી જાય એટલે  ગેસ પર કુકરમાં બે ત્રણ કપ પાણી લઈતેમાં પલાળેલી દાળ નાખો સ્વાદ મુજબ મીઠું , હળદર અને એક ચમચી તેલ નાખી કૂકરના ઢાંકણ બંધ કરી મીડીયમ તાપે છ સીટી સુધી દાળને બાફી લો
  • દાળ બાફી લીધા બાદ ગેસ બંધ કરી કુકરમાંથી પોતાની રીતે હવા નીકળવા એક્સાઇડ મૂકી દીધો

બાટી બનાવવાની રીત | Bati banavani rit

  • હવે બાટી નો લોટ બાંધવા માટે એક વાસણમાં ઘઉંનો લોટ ,સોજી, સોડા,  અજમો અને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
  • ત્યારબાદ તેમાં ઘી ઉમેરી બરોબર મિક્સ કરો લોટની મૂઠી વાર્તા છૂટો ના પડે એટલું મોળ નાખવું
  • ત્યારબાદ હવે તેમાં થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધી લેવો બાંધેલા લોટને બરોબર મસળી ઢાંકણ ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકી દેવો
  • દસ મિનિટ બાદ બાટી ના એક સરખા નાના નાના લૂઆ કરી ગોળ ગોળ લુવા બનાવી લ્યો

ઓવન મા બાટી બનાવવાની રીત | oven ma bati banavani rit

  •  જો તમે બાટી ઓવન માં બનાવી હોય તોઓવન 5 મિનિટ માટે 180 ડિગ્રી ઉપર પ્રી હિટકરો ત્યારબાદ બાટી પ્લેટ માં મૂકી 10 મિનિટ 180 ડિગ્રી ઉપર એક બાજુ ચડાવો ત્યારબાદ ઓવન ખોલી ચીપિયા વડે બાટીને ઉથલાવી ફરીથી 5 મિનિટ બીજી બાજુ ચડાવ્યો તો ઓવનમાં બાટી તૈયાર છે

કુકર મા બાટી બનાવવાની રીત | kukar ma bati banavani rit

  • પ્રથમ ગેસ ઉપર કુકર ગરમ કરવા મૂકો તરિયામાં થોડી રેતી અથવા મીઠું નાખવું તેના પર કાઠો મૂકો હવે એલ્યુમિનિયમ ના ડબ્બા કે ઢોકરીયા થાળીમાં બાટીને મૂકી મીડીયમ તાપે 10 મીનીટ કુકર નું ઢાંકણ ઢાંકી બાટી ને  શેકાવા દો.
  • ત્યારબાદ ઢાંકણ ખોલી ચીપિયા વડે બાટી ઉથલાવી ફરી ઢાંકણ ઢાંકી બીજી 5 મિનિટ બાટી બીજી બાજુ શેકાવાદો તો કુકરમાં બાટી તૈયાર છે

અપ્પમ પાત્ર માં બાટી બનાવવાની રીત | appam patra ma bati banavani rit

  • સૌપ્રથમ અપ્પમ પાત્રને ગેસ પર ધીમા તાપે ગરમ કરવા મૂકો તેમાં તૈયાર બાટી મૂકો ત્યારબાદ ઢાંકણ ઢાંકી 4-5 મિનિટ ચડવાદો ત્યારબાદ ચમચા વડે બાટી ને ફેરવી નાંખી બાજુ ફરી ચડાવા માટે ફ્રી 4-5 મિનિટ ઢાંકણ ઢાંકીને ચડવા દો.
  •  આમ દર બે-ચારમિનિટ બાટીને ઉઠાવતા જઈ બધી બાજુથી બાટીને શેકી લો તો તૈયાર છે અપમ પત્રમાં બાટી

કડાઈ મા બાટી બનાવવાની રીત | kadai ma bati banavani rit

  • સર્વ પ્રથમ એક કડાઈ ગેસ પર ગરમ કરો તેમાં એકથી બે ચમચી ઘી નાખો ત્યારબાદ બાટી ના લુવા બનાવેલ તેને હથેળી વચ્ચે સેજ દબાવી પેડા બનાવી નાખો હવે પેડા બાટીને કડાઈમાં મૂકી  બેથી ત્રણ મિનિટ એક બાજુ  ઢાંકણ ઢાંકી ચડાવો.
  • ત્યારબાદ તવિથા વડે બાટીને ઉથલાવી બીજી બાજુ ચડાવો આમ બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી ચલાવીલો જો સાઈડ ની કિનારી કાચી રહી ગઈ હોય તો તેને રોટલી સેકવાની  જાડી પર મૂકી શેકી લેવી તો તૈયાર છે કડાઈમાં બાટી

 ચુરમાં લાડુ બનાવવા ની રીત | churma ladu banavani rit

  • સૌ પ્રથમ મિક્સર જાર માં2-3 બાટી ને પીસી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈ માં2-3 ચમચી ઘી ગરમ મૂકો
  • ઘી ગરમ થાય એટલે એમાં 1 ચમચી ખાવા નો ગૂંદ નાખી ને ગુંદ તરી લ્યો ગુંદ બરોબર તરાઈ જાય એટલે તેમાં કાજુબદામ ના કટકા નાખી 1-2 મિનિટ સેકો
  • હવે તેમાં પીસેલા બાટી નો ભૂકો નાંખી ફરી2-3 સેકો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો
  • હવે તેમાં પીસેલી ખાંડ નાખી બરોબર મિક્સ કરો તો તૈયાર છે ચુરમુ

દાલ બાટી ની દાળ ના વઘારવા ની રીત | dal bati ni dal banavani rit

  • ગેસ પર એક કડાઈમાં3-4 ચમચી ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઇજીરુ નખો રાઈજીરું તતડેએટલે તેમાં હિંગ નાખી મિક્સ કરો
  • હવે તેમાં મીઠો લીમડો, આદુ ની પેસ્ટ,લસણના કટકા નાખી બે મિનિટ સેકો
  • ત્યારબાદ તેમાં જીની સુધારેલ ડુંગરી નાખી3-4 મિનિટ સેકો ડુંગરી બરોબર સેકાઈ જાય એટલે તેમાં જીના સુધારેલા ટમેટાનાખી સ્વાદ મુજબ મીઠુ નાખી મિક્સ કરી ઘી છૂટે ત્યાં સુંધી ચડાવો
  • ટમેટા બરોબર ચડી જાય એટલે તેમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો
  • હવે આ વઘાર માં બાફી મુકેલી દાળ નાખી મિક્સ કરો ત્યાર બાદ તેમાં ગરમ મસાલો ને જો જરૂર લાગેતો મીઠું નાંખી મિક્સ કરો
  • હવે દાળ જો વધુ ઘટ્ટ લાગે તો 1 કપ ગરમ પાણી કરી નાખી મિક્સ કરી 4-5 મિનિટ ઉકાળો
  • છેલે તેમાં લીલા ધાણા સુધારેલા નાખી ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે દાલ બાટી ચૂરામાં

Notes

  • દાલ બાટી બનાવો ત્યારે હંમેશા ઘીનો ઉપયોગ કરવો જેથી દાલ બાટી નો સ્વાદ ખૂબ સારો આવશે
  • બાટી નો લોટ બાંધતી વખતે તેમાં સોડા નાખો તો પણ ચાલે
  • પાછી દાળમાંથી તમે ચણાની દાળ અને મસૂરની દાળ થોડી ઓછી માત્રામાં અને મગની દાર જોરદાર થોડી વધારે માત્રામાં નકશો તો પણ ચાલશે અથવા તો તમારી મનપસંદ દાળ વધુ ઓછું નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit | lilvani kachori recipe in gujarati

દહીં વડા બનાવવાની રેસીપી | દહીં વડા બનાવવાની રીત | dahi vada recipe in gujarati | dahi vada banavani rit

પકોડી બનાવવાની રીત | પાણીપુરી ની પુરી બનાવવાની રીત | pani puri ni puri banavani rit | pani puri ni puri recipe in gujarati

તુવેર ના ટોઠા બનાવવાની રીત | લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત | lili tuver totha recipe in gujarati | lili tuver na thotha banavani rit | tuver totha recipe in gujarati | tuver na thotha banavani rit

દહીં વડા બનાવવાની રેસીપી રીત | dahi vada recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે આવેલ રીક્વેસ્ટ દહીં વડા ની રીત બતાવો ને પૂર્ણ કરીશું દહીં વડા બનાવવાની રેસીપી શીખીશું. નાના મોટા પ્રસંગમાં નાસ્તા તરીકે દહીં વડા હમેશા દરેક જગ્યાએ જોવા મળતા હોય છે ખાસ કરી ઉનાળા માં જો કોઈ પ્રસંગ હોય તો દહીં વડા હોયજ કેમ કે એમાં વપરાતું દહીં ઠંડુ હોય ને ગરમી ની સિઝનમાં ઠંડક વાળી વાનગીઓ ખૂબ ખાવાની ઈચ્છા થાય એટલે દહીં વડા હમેશા મેનુ માં જોવા મળે તો ચાલો આજ આપણે ઘરે ખૂબ સરળ રીતે દહીં વડા બનાવવાની રીત શીખીએ સાથે સાથે દહીં વડા નો વિડીયો પણ જોઈ શકશો, dahi vada recipe in gujarati , dahi vada banavani rit.

 દહીં વડા બનાવવા જરૂરી સામગ્રી | dahi vada jaruri samgri |  Dahi vada recipe ingredients

  • અડદ દાળ 1 કપ
  • મગ દાળ ¼ કપ
  • લીલા મરચા 1-2
  • આદુનો ટુકડો 1 નાનો
  • દહીં 2 કપ
  • હિંગ ¼ ચમચી
  • ખાંડ 2 ચમચી
  • ગરમ પાણી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ગાર્નિશ માટે ની સામગ્રી
  • ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • શેકેલા જીરું નો પાવડર જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • ખારી બૂંદી /ઝીણી સેવ જરૂર મુજબ લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ

દહીં વડા બનાવવાની રેસીપી | દહીં વડા બનાવવાની રીત | dahi vada recipe in gujarati

દહીં વડા બનાવવા સૌપ્રથમ અડદ દાળ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ વાર પાણીથી ધોઇ લો ને એક બે ગ્લાસ પાણી નાખી છ-સાત કલાક પલળવા મૂકો, મગ દાળ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ વાર પાણીથી ધોઈ સાફ કરી ને એક ગ્લાસ પાણી નાખી બે ત્રણ કલાક પલળવા મૂકો

અડદ દાળ પલળી જાય એટલે પાણી નિતારી  અડદ દાળ ને મિક્સર જારમાં લઇ લીલું મરચું ને આદુ નો કટકો નાખી પીસો ને પીસવા માટે જરૂર મુજબ થોડું પાણી નાખી પીસી ને સ્મુથ પેસ્ટ તૈયાર કરો તૈયાર મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો

મગ દાળ પલાળી જાય એટલે પાણી નિતારી દાળ ને મિક્સર જારમાં લઈ પીસી ને પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટ ને અડદ દાળના પેસ્ટ માં નાખી દયો ,બને દાળના મિશ્રણ માં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો

ગેસ પર એક કડાઈમાં વડા તરવા માટે તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં ચમચી વડે અથવા હાથ વડે નાના નાના વડા બને એમ મિશ્રણ નાખતા જાઓ બધા વડા ને બધી બાજુ થી ગોલ્ડન તરી લ્યો તારેલા વડા ને એક વાસણમાં કાઢી લ્યો

હવે એક વાસણમાં બે ત્રણ ગ્લાસ ગરમ પાણી લ્યો એમાં થોડું મીઠું ને હિંગ નાખી મિક્સ કરો હવે એમાં તરેલા વડા નાખી અડધો કલાક થી એક કલાક પલાળી રાખો, હવે એક વાસણમાં દહીં લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને ખાંડ નાખી મિક્સ કરો

દહીં વડાની પ્લેટ તૈયાર કરવા વડા ને પાણી માંથી કાઢી હથેળી વડે દબાવી વધારાનું પાણી કાઢી વડા ને પ્લેટમાં મૂકો વડા પર તૈયાર કરેલ દહીં નાખો એના પર તમારા સ્વાદ મુજબ ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી, લાલ મરચાનો પાઉડર, શેકેલા જીરું નો પાવડર, લીલા ધાણા, બૂંદી ને ચાર્ટ મસાલો છાંટી તૈયાર કરો તો તૈયાર છે દહીં વડા

Dahi vada recipe notes

  • વડા ને પલળ્યા પછી અંદર જો ગંઠા રહી જતા હોય તો વચ્ચે કીસમીસ કે કાજુ નો કટકો મૂકી શકો છો
  • ગાર્નિશ માટે કાજુ કીસમીસ ને તૂટી ફૂટી નો ઉપયોગ પણ કરી શકો

દહીં વડા નો વિડીયો | dahi vada recipe |  dahi vada banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

દહીં વડા બનાવવાની રેસીપી | dahi vada recipe in gujarati | dahi vada banavani rit

દહીં વડા બનાવવાની રેસીપી - દહીં વડા બનાવવાની રીત - દહીં વડા નો વિડીયો - dahi vada recipe in gujarati - dahi vada banavani rit

દહીં વડા બનાવવાની રેસીપી | દહીં વડા બનાવવાની રીત | દહીં વડા નો વિડીયો | dahi vada recipe in gujarati | dahi vada banavani rit

આજ આપણેઘરે ખૂબ સરળ રીતે દહીં વડા બનાવવાની રીત દહીં વડા બનાવવાની રેસીપી શીખીએ સાથે સાથે દહીં વડા નો વિડીયો પણ જોઈ શકશો, dahi vada recipe in gujarati , dahi vada banavani rit.
4.60 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 6 hours
Total Time: 6 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

 દહીં વડા બનાવવા જરૂરી સામગ્રી| dahi vada jaruri samgri |  Dahi vada recipe ingredients

  • 1 કપ અડદ દાળ
  • ¼ કપ મગ દાળ
  • 1-2 લીલા મરચા
  • 1 નાનો આદુ નો ટુકડો
  • 2 કપ દહીં
  • ¼ ચમચી હિંગ
  • 2 ચમચી ખાંડ
  • ગરમ પાણી જરૂર મુજબ
  • પાણી જરૂર મુજબ

ગાર્નિશ માટે ની સામગ્રી

  • ખજૂર આમલીની ચટણી જરૂર મુજબ
  • લીલી ચટણી જરૂર મુજબ
  • લાલ મરચાનો પાઉડર જરૂર મુજબ
  • શેકેલા જીરું નો પાવડર જરૂર મુજબ
  • ચાર્ટ મસાલો જરૂર મુજબ
  • ખારી બૂંદી /ઝીણી સેવ જરૂ રમુજબ
  • લીલા ધાણા સુધારેલા જરૂર મુજબ

Instructions

દહીં વડા બનાવવાની રેસીપી – દહીં વડા બનાવવાની રીત – dahi vada recipe in gujarati

  • દહીં વડા બનાવવા સૌપ્રથમ અડદ દાળ ને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ વાર પાણીથી ધોઇ લો નેએક બે ગ્લાસ પાણી નાખી છ-સાત કલાક પલળવા મૂકો
  • મગ દાળને સાફ કરી લ્યો ત્યાર બાદ બે ત્રણ વાર પાણીથી ધોઈ સાફ કરી ને એક ગ્લાસ પાણી નાખી બેત્રણ કલાક પલળવા મૂકો
  • અડદ દાળ પલળી જાય એટલે પાણી નિતારી  અડદ દાળ ને મિક્સર જારમાં લઇ લીલું મરચું ને આદુ નો કટકો નાખી પીસો ને પીસવા માટે જરૂર મુજબ થોડું પાણી નાખી પીસી ને સ્મુથ પેસ્ટ તૈયાર કરો તૈયાર મિશ્રણ ને એક વાસણમાં કાઢી લ્યો
  • મગ દાળ પલાળી જાય એટલે પાણી નિતારી દાળ ને મિક્સર જારમાં લઈ પીસી ને પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટને અડદ દાળના પેસ્ટ માં નાખી દયો
  • બને દાળના મિશ્રણ માં સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરો
  • ગેસપર એક કડાઈમાં વડા તરવા માટે તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ કરી એમાં ચમચી વડે અથવા હાથ વડે નાના નાના વડા બને એમ મિશ્રણ નાખતા જાઓ બધા વડા ને બધી બાજુ થી ગોલ્ડનતરી લ્યો તારેલા વડા ને એક વાસણમાં કાઢી લ્યો
  • હવે એક વાસણમાં બે ત્રણ ગ્લાસ ગરમ પાણી લ્યો એમાં થોડું મીઠું ને હિંગ નાખી મિક્સ કરો હવે એમાં તરેલા વડા નાખી અડધો કલાક થી એક કલાક પલાળી રાખો
  • હવે એક વાસણમાં દહીં લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને ખાંડ નાખી મિક્સ કરો
  • દહીં વડા ની પ્લેટ તૈયાર કરવા વડા ને પાણી માંથી કાઢી હથેળી વડે દબાવી વધારાનું પાણી કાઢીવડા ને પ્લેટમાં મૂકો વડા પર તૈયાર કરેલ દહીં નાખો એના પર તમારા સ્વાદ મુજબ ખજૂર આમલી ની ચટણી, લીલી ચટણી,લાલ મરચાનો પાઉડર, શેકેલા જીરું નો પાવડર,લીલા ધાણા, બૂંદી ને ચાર્ટ મસાલો છાંટી તૈયાર કરોતો તૈયાર છે દહીં વડા

dahi vada banavani rit notes

  • વડા ને પલળ્યા પછી અંદર જો ગંઠા રહી જતા હોય તો વચ્ચે કીસમીસ કે કાજુ નો કટકો મૂકી શકો છો
  • ગાર્નિશ માટે કાજુ કીસમીસ ને તૂટી ફૂટી નો ઉપયોગ પણ કરી શકો

Notes

 
 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha banavani rit | aloo paratha recipe in gujarati | aloo paratha banavani rit gujarati ma

પકોડી બનાવવાની રીત | પાણીપુરી ની પુરી બનાવવાની રીત | pani puri ni puri banavani rit | pani puri ni puri recipe in gujarati

આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha banavani rit recipe in gujarati

પરોઠા નું નામ આવે એટલે બટાકા ના પરોઠા નો સૌથી પહેલા વિચાર આવે. નાના-મોટા સૌને બટેટા તો ભાવે જ એટલે બટેટા માંથી બનાવેલી બધી વાનગીઓ ભાવે અને બટેટા પરોઠા આ બધી વાનગીઓમાં સૌથી મોખરે છે,તેમજ ઘણા વ્યક્તિ દ્વારા આલુ પરોઠા ની રેસીપી બતાવો ની રીક્વેસ્ટ પણ આવેલ. બટેટા મા રહેલું સ્ટાર્ચ શરીરને એનર્જી પૂરી પાડે છે અને લાંબા સમય સુધી ભૂખ  લાગતી નથી, તો ચાલો બનાવતા શીખીએ,બટાકા ના પરોઠા બનાવવાની રીત, આલુ પરોઠા બનાવવાની રીત, આલુ પરોઠા રેસીપી, aloo paratha recipe in gujarati , aloo paratha banavani rit gujarati ma.

આલુ પરોઠા રેસીપી માટે લોટ બાંધવા જરૂરી સામગ્રી | Aloo paratha samgri

  • ઘઉં નો લોટ 1 કપ
  • મીઠું ½ ચમચી
  • પાણી 3/4 કપ
  • તેલ -1  ચમચી

આલુ પરોઠા  ના સ્ટફિંગ માટે જરૂરી સામગ્રી | aloo paratha stuffing mate ni samgri

  • બટાકા (મધ્યમ કદના )3 નંગ
  • લીલા મરચાં ( ઝીણાં સમારેલાં) 2
  • આદું (છીણેલું) 1 ઇંચ
  • લીલા ધાણા સુધારેલા 1 ચમચો
  • ગરમ મસાલો ¼ ચમચી
  • લાલ મરચું પાઉડર ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • મીઠું 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ખાંડ ½ ચમચી
  • ધાણા પાઉડર 1 ચમચી
  • આલુ પરોઠા શેકવા માટે ઘી
  • કોરો લોટ 1 વાટકી

આલુ પરોઠા બનાવવાની રીત | બટાકા ના પરોઠા બનાવવાની રીત  | aloo paratha banavani rit

બટેટા પરોઠા બનાવવા બટેટા સૌથી પહેલા બાફવા મૂકવા. બટેટા બાફવા માટે ગેસ પર એક કૂકરમાં બે ગ્લાસ પાણી લઈ તેમાં બટેટાને ધોઈને નાખી દેવા અને કુકર બંધ કરી ત્રણથી ચાર સીટી વગાડવી અને ગેસ બંધ કરી દેવો. કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ.

લોટ બાંધવા માટે એક પહોળા બાઉલમાં એક કપ લોટ લેવો. આ લોટમાં અડધી ચમચી મીઠું નાંખી બરાબર મિક્સ કરવું પછી લોટમાં થોડું થોડું કરી પાણી ઉમેરતા રહી લોટ બાંધવો. પછી તેમાં એક ચમચી તેલ નાખો અને ફરીથી લોટને સરસ રીતે મસળવો.

લોટ ને 10- 15 મિનિટ એક્ સાઇડ રાખો. (આશરે ત્રણ ચતુર્થાંશ કપ પાણી જોઈશે.   રોટલી માટે લોટ બાંધીએ તેના કરતાં સહેજ ઢીલો બાંધો જેથી પરોઠા  ફાટી નહિ જાય અને સરસ ફૂલેલા ઉતરશે.)

લોટ 10 15 મિનિટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણે બટેટા ના મસાલા ની તૈયારી કરી લઈએ.

aloo paratha no masalo banavani rit

કુકરમાંથી બટેટા કાઢી તેની છાલ ઉતારી લેવી અને એક બાઉલમાં આ બટેટા લઈ તેને હાથેથી મસળી લો. હવે આ મસળેલા બટેટામાં  2 લીલા સમારેલાં મરચાં  નાખો. તેમાં એક ઈંચ આદુના ટુકડાનું છીણ નાખો પછી તેમાં સમારેલા લીલા ધાણા નાખો.

પછી ગરમ મસાલો લાલ મરચું પાવડર અને જીરુ પણ ઉમેરો પછી સ્વાદ મુજબ અથવા એક ચમચી મીઠું ઉમેરો. પછી એક ચમચી આમચૂર પાવડર નાખો. તમે આમચૂર પાવડર ની જગ્યાએ લીંબુ નો રસ પણ ઉમેરી શકો છો. હવે તેમાં ખટાશ ને બેલેન્સ કરવા અડધી ચમચી ખાંડ પણ ઉમેરો.

સૌથી છેલ્લે એક ચમચી ધાણાનો પાવડર નાખો. હવે બટેટા માં  નાખેલા બધા મસાલા ને બરાબર મિક્સ કરો.

હવે આપણે પરોઠા વણવા ની તૈયારી કરશું.

બટાકા પરોઠા બનવવાની રીત | aloo paratha recipe in gujarati

સૌપ્રથમ બાંધેલા લોટ ને મસળી તેમાંથી પાંચ ગોળા બનાવો તેવી જ રીતે બટેટા ના મસાલા માંથી પણ પાંચ ગોળા બનાવો. આમ કરવાથી બધા બટેટા પરોઠા સરખા બનશે.

હવે મધ્યમ તાપે ગેસ પર એક નોન સ્ટિક તવો મૂકી તેને ગરમ થવા દો તવો ગરમ થાય ત્યાં સુધી આપણે પરોઠા વણશું.

લોટના એક ગોળાને લઇ તેમાં કોરો લોટ છાંટી રોટલી વણી લેવી. (રોટલી ને કિનારીથી પાતડી વનવી જેથી પરોઠા માં સ્ટફિંગ નાખ્યા બાદ  વચ્ચે થી જાડા ન રહે. ) વનેલી રોટલી માં તૈયાર કરેલ બટેટા ના મસાલા નો એક ગોળો લઈ હાથેથી દબાવી લો પછી રોટલી ને કચોરી ને ભેગી કરી એમ રોટલી ને ભેગી કરી બંધ કરો

જેથી મસાલો બારે ન નીકળી જાય. હવે તેના પર ફરીથી કોરો લોટ છાંટી ધીમા હાથે પરોઠું વણી લો. હવે આ બનેલા પરોઠા ને ગરમ કરેલ તવા પર શેકી લો. બંને બાજુ તેમાં ઘી નાખી સહેજ લાલાશ પડતાં થાય ત્યાં સુધી સેકી લો. આવી રીતે બધા પરોઠા સેકી લો. તૈયાર છે સ્વાદિષ્ટ બટેટા પરોઠા. તમે આ પરોઠા રાયતું અને ચટણી સાથે પીરસો.

Aloo paratha recipe notes

  • આજકાલ ચીઝ નું ચલણ વધ્યું છે તો તમે ચીઝ પણ ખમણી ને બટેટા ના મસાલા માં નાખી શકો છો. ચીઝ થી સ્વાદ માં વધારો થાય છે.
  • તમે આ પરોઠા તેલ અથવા માખણ થી પણ સેકી શકો છો.

બટાકા ના પરોઠા બનાવવાની રીત | bateta parotha banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Papa Mummy Kitchen – Marwadi  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

aloo paratha recipe in gujarati | aloo paratha banavani rit gujarati ma

આલુ પરોઠા બનાવવાની રીત - બટાકા ના પરોઠા બનાવવાની રીત - aloo paratha banavani rit - bateta parotha banavani rit - aloo paratha recipe in gujarati - aloo paratha banavani rit gujarati ma

આલુ પરોઠા બનાવવાની રીત | aloo paratha banavani rit | aloo paratha recipe in gujarati

પરોઠાનું નામ આવે એટલે બટાકા ના પરોઠા નો સૌથી પહેલા વિચાર આવે. નાના-મોટા સૌને બટેટા તો ભાવે જ એટલે બટેટા માંથી બનાવેલી બધી વાનગીઓ ભાવે અને બટેટા પરોઠા આ બધી વાનગીઓમાં સૌથી મોખરે છે,તેમજ ઘણા વ્યક્તિ દ્વારા આલુ પરોઠા ની રેસીપી બતાવો ની રીક્વેસ્ટ પણ આવેલ. બટેટા મા રહેલું સ્ટાર્ચ શરીર ને એનર્જી પૂરી પાડે છે અને લાંબા સમય સુધી ભૂખ  લાગતી નથી, તો ચાલો બનાવતા શીખીએ આલુ પરોઠા બનાવવાની રીત, આલુ પરોઠા રેસીપી, aloo paratha recipe in gujarati , aloo paratha banavani rit gujarati ma
4 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 તવા
  • 1 કૂકર

Ingredients

આલુ પરોઠા રેસીપી માટે લોટ બાંધવા જરૂરી સામગ્રી | Aloo paratha samgri

  • 1 કપ ઘઉં નો લોટ
  • ½ ચમચી મીઠું
  • ¾ કપ પાણી
  • 1 ચમચી તેલ

આલુ પરોઠા  ના સ્ટફિંગ માટે જરૂરી સામગ્રી | aloo paratha stuffing mate ni samgri

  • 3 નંગ બટાકા (મધ્યમ કદના )
  • 2 ઝીણાં સમારેલાં લીલા મરચાં
  • 1 ઇંચ આદું (છીણેલું)
  • 1 ચમચો લીલા ધાણા સુધારેલા
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી લાલ મરચું પાઉડર
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી મીઠું
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી ખાંડ
  • 1 ચમચી ધાણા પાઉડર
  • આલુ પરોઠા શેકવા માટે ઘી
  • 1 વાટકી કોરો લોટ

Instructions

આલુ પરોઠા બનાવવાની રીત – બટાકા ના પરોઠા બનાવવાની રીત  – aloo paratha banavani rit –  bateta parotha banavani rit – aloo paratha recipe in gujarati

  • બટેટા પરોઠા બનાવવા બટેટા સૌથી પહેલા બાફવા મૂકવા. બટેટા બાફવા માટે ગેસ પર એક કૂકરમાં બે ગ્લાસ પાણી લઈ તેમાં બટેટાને ધોઈ ને નાખી દેવા અને કુકર બંધ કરી ત્રણથી ચાર સીટી વગાડવી અને ગેસ બંધ કરી દેવો. કુકર ઠંડુ થાય ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈએ.

બટેટા પરોઠા નો લોટ બાંધવાની રીત

  • લોટ બાંધવા માટે એક પહોળા બાઉલમાં એક કપ લોટ લેવો. આ લોટમાં અડધી ચમચી મીઠું નાંખી બરાબર મિક્સ કરવું પછી લોટમાં થોડું થોડુંકરી પાણી ઉમેરતા રહી લોટ બાંધવો
  • પછી તેમાં એક ચમચી તેલ નાખો અને ફરીથી લોટને સરસ રીતે મસળવો. લોટ ને 10- 15 મિનિટ એક્ સાઇડ રાખો. (આશરે ત્રણ ચતુર્થાંશ કપ પાણી જોઈશે.   રોટલી માટે લોટ બાંધીએ તેના કરતાંસહેજ ઢીલો બાંધો જેથી પરોઠા  ફાટી નહિ જાય અને સરસ ફૂલેલા ઉતરશે.)
  • લોટ 10 15 મિનિટ રેસ્ટ થાય ત્યાં સુધી આપણેબટેટા ના મસાલા ની તૈયારી કરી લઈએ

પરાઠા નો મસાલો બનવાની રીત

  • કુકરમાંથી બટેટા કાઢી તેની છાલ ઉતારી લેવી અને એક બાઉલમાં આ બટેટા લઈ તેને હાથેથી મસળી લો. હવે આ મસળેલા બટેટામાં  2 લીલા સમારેલાં મરચાં  નાખો. તેમાં એક ઈંચ આદુના ટુકડાનું છીણ નાખો પછી તેમાં સમારેલા લીલા ધાણા નાખો.
  • પછી ગરમ મસાલો લાલ મરચું પાવડર અને જીરુ પણ ઉમેરો પછીસ્વાદ મુજબ અથવા એક ચમચી મીઠું ઉમેરો. પછી એક ચમચી આમચૂરપાવડર નાખો.
  • તમે આમચૂર પાવડર ની જગ્યાએ લીંબુ નો રસ પણ ઉમેરી શકો છો. હવે તેમાં ખટાશ ને બેલેન્સ કરવા અડધી ચમચી ખાંડ પણ ઉમેરો. સૌથી છેલ્લે એક ચમચી ધાણાનો પાવડર નાખો. હવે બટેટા માં  નાખેલા બધા મસાલા ને બરાબર મિક્સકરો.

પરોઠા વણવા ની તૈયારી

  • સૌપ્રથમ બાંધેલા લોટ ને મસળી તેમાંથી પાંચ ગોળા બનાવો તેવી જ રીતે બટેટા ના મસાલા માંથી પણપાંચ ગોળા બનાવો. આમ કરવાથી બધા બટેટા પરોઠા સરખા બનશે.
  • હવે મધ્યમ તાપે ગેસ પર એક નોન સ્ટિક તવો મૂકી તેને ગરમ થવા દો તવો ગરમ થાય ત્યાં સુધી આપણેપરોઠા વણશું.
  • લોટના એક ગોળાને લઇ તેમાં કોરો લોટ છાંટી રોટલી વણી લેવી. (રોટલી ને કિનારીથી પાતડી વનવી જેથી પરોઠા માં સ્ટફિંગ નાખ્યા બાદ  વચ્ચે થી જાડા ન રહે. ) વનેલી રોટલી માં તૈયાર કરેલ બટેટા ના મસાલા નો એક ગોળો લઈ હાથેથી દબાવી લો
  • પછી રોટલી ને કચોરી ને ભેગી કરી એમ રોટલી ને ભેગી કરીબંધ કરો જેથી મસાલો બારે ન નીકળી જાય. હવે તેના પર ફરીથી કોરો લોટ છાંટી ધીમા હાથે પરોઠું વણી લો. હવે આ બનેલા પરોઠા નેગરમ કરેલ તવા પર શેકી લો
  • બંને બાજુ તેમાં ઘી નાખી સહેજ લાલાશ પડતાં થાય ત્યાં સુધી સેકી લો. આવી રીતે બધા પરોઠા સેકી લો.તૈયાર છે સ્વાદિષ્ટ બટેટા પરોઠા. તમે આ પરોઠા રાયતુંઅને ચટણી સાથે પીરસો.

aloo paratha banavani rit notes

  • આજકાલ ચીઝ નું ચલણ વધ્યું છે તો તમે ચીઝ પણ ખમણી ને બટેટા ના મસાલા માં નાખી શકો છો. ચીઝ થી સ્વાદ માં વધારો થાય છે.
  • તમે આ પરોઠા તેલ અથવા માખણ થી પણ સેકી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

લીલી તુવેર ના ટોઠા બનાવવાની રીત | lili tuver totha recipe in gujarati | lili tuver na thotha banavani rit | તુવેર ના ટોઠા બનાવવાની રીત | tuver totha recipe in gujarati | tuver na thotha banavani rit

દાલ પકવાન ની રેસીપી | દાળ પકવાન બનાવવાની રીત | dal pakwan banavani rit gujarati ma | dal pakwan recipe in gujarati

પાસ્તા બનાવવાની રીત | પાસ્તા બનાવવાની રેસીપી | pasta banavani rit | pasta recipe in gujarati language

પાણીપુરી | પાણી પુરી બનાવવાની રીત | પાણીપુરી બનાવવાની રીત | pani puri recipe in gujarati | pani puri banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.