Home Blog Page 111

લસણની ચટણી બનાવવાની રીત | Lasan ni chatni banavani rit Gujarati ma

 નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kanak’s Kitchen YouTube channel on YouTube  આજે આપણે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ લસણની ચટણી કેવી રીતે બનાવવી તો આજ લસણની ચટણી બનાવવાની રીત શીખીશું. ચટણીઓ અલગ અલગ પ્રકાર ની બનતી હોય છે જેમ કે લીલા નારિયળ ની ચટણી, લીલી ધાણા ફુદીના ની ચટણી, આંબલી ખજૂર ની ચટણી, લસણની ચટણી વગેરે એમાં પણ લસણ ની ચટણી બે પ્રકારથી બનાવવામાં આવે છે એક લાલ મરચા ના પાઉડર થી ને બીજી આખા લાલ મરચાં ને પલાળી ને બનાવવામાં આવતી હોય છે આજ આપણે સૂકા લાલ મરચા ને પલાળી ને લસણની ચટણી બનાવવાની રેસીપી garlic chutney recipe in gujarati, lasan ni chutney recipe in gujarati , Lasan ni chatni banavani rit Gujarati ma શીખીએ.

લસણની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | lasan ni chatni banava jaruri samgri

  • સૂકા આખા લાલ મરચાં 15-20
  • લસણ ની કણીઓ 20-22
  • આદુનો ટુકડો 1 નાનો
  • રાઈ ½ ચમચી
  • જીરું 1 ચમચી
  • આખા ધાણા ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ 4-5 ચમચી

Lasan ni chatni banavani rit Gujarati ma | garlic chutney recipe in gujarati

લસણની ચટણી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં સૂકા મરચા ના બીજ કાઢી કટકા કરી એક વાર પાણી થી ધોઈ ને એકાદ ગ્લાસ જેટલું પાણી નાખી એક બે કલાક સુધી પલાળી રાખો

હવે લસણ લઈ તેની કણીઓ ને ફોલી ને સાફ કરો ને પાણી થી ધોઈ ને કપડા થી  કોરી કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણની કણીઓ નાખી ધીમા તાપે શેકો બે ત્રણ મિનિટ લસણ ને શેક્યા પછી એમાં આદુ નો ટુકડો નાખો

આવે એમાં આખા ધાણા, અડધી ચમચી જીરૂ નાખી ને શેકો લસણનો રંગ થોડો ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં પલાળી મૂકેલ મરચા ને પાણી નિતારી એમાં નાખો ( મરચા નું જે પાણી નિતારી છે એને ફેંકવું નહિ) બધી જ સામગ્રી ને બે ત્રણ મિનિટ શેકી લીધા બાદ ગેસ બંધ કરી લસણ મરચા ને ઠંડી થવા દયો

લસણ મરચા ઠંડા થાય એટલે એને મિક્સર જાર માં લઇ ને પીસો ને જરૂર લાગે તો જે મરચા પલાળેલા હતા એનું પાણી નાખી દર દરી પીસી લેવી

હવે ગેસ પર ફરી એજ કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવો ત્યાર બાદ હિંગ નાખો ને પીસેલી ચટણી નાખી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને શેકો

ચટણી માં રહેલ પાણી બરી જાય ને તેલ છૂટું થાય ત્યાં સુધી શેકો જે શેકતા આઠ દસ મિનિટ લાગશે ચટણી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો ને ઠંડી થવા દયો ત્યાર બાદ એર ટાઈટ બરણીમાં ભરી લ્યો ને  ફ્રીઝ માં મૂકી મહિના સુંધી વડા પાઉં, પરાઠા પુરી કે રોટલી સાથે મજા લ્યો તો તૈયાર છે લસણની ચટણી

Lasan chutni recipe notes

  • મરચા ને ગરમ પાણીમાં પલાળવાથી સારી રીતે પલડસે
  • જેને તીખી ચટણી બનાવી હોય તે એના બીજ ના કાઢે ને મરચા ને બીજ સાથે જ પલળી લેવા અને જો સાવ જ મોરી લસણ ની ચટણી બનાવવી હોય તો કાશ્મીરી મરચા કે રેસમ પટ્ટા ને પલાળી ને બનાવવી
  • આ ચટણી માં થોડા ગોળ ને લીંબુ નો રસ ઉમેરી બનાવશો તો મસ્ત ખાટી મીઠી ને તીખી ચટણી લાગશે

લસણની ચટણી બનાવવાની રીત | લસણની ચટણી બનાવવાની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Kanak’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

garlic chutney recipe in gujarati | garlic chutney banavani rit gujarati ma

Lasan ni chatni banavani rit Gujarati ma - garlic chutney recipe in gujarati - લસણની ચટણી બનાવવાની રીત - લસણની ચટણી બનાવવાની રેસીપી - garlic chutney recipe in gujarati - garlic chutney banavani rit gujarati ma

લસણની ચટણી બનાવવાની રીત | લસણની ચટણી બનાવવાની રેસીપી | garlic chutney recipe in gujarati | garlic chutney banavani rit gujarati ma

આજે આપણે લોકો દ્વારા કરવામાં આવતી રીક્વેસ્ટ લસણની ચટણી કેવી રીતે બનાવવી તો આજ લસણની ચટણી બનાવવાની રીત શીખીશું. ચટણીઓ અલગ અલગ પ્રકાર ની બનતી હોય છે જેમ કે લીલા નારિયળ ની ચટણી, લીલી ધાણા ફુદીના ની ચટણી, આંબલી ખજૂર ની ચટણી,લસણની ચટણી વગેરે એમાં પણ લસણ ની ચટણી બે પ્રકારથી બનાવવામાં આવે છે એક લાલ મરચા ના પાઉડર થી ને બીજી આખા લાલ મરચાં ને પલાળી ને બનાવવામાં આવતી હોય છે આજ આપણે સૂકા લાલ મરચા ને પલાળી ને લસણની ચટણી બનાવવાની રેસીપી garlic chutney recipe in gujarati, lasan ni chutney recipe in gujarati , Lasan ni chatni banavani rit Gujarati ma શીખીએ.
3.80 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 30 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર જાર

Ingredients

લસણની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | lasan ni chatni banava jaruri samgri

  • 15-20 સૂકા આખા લાલ મરચાં
  • 20-22 લસણની કણીઓ
  • 1 નાનો આદુનો ટુકડો
  • ½ ચમચી રાઈ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી આખા ધાણા
  • ¼ ચમચી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • 4-5 ચમચી તેલ

Instructions

લસણની ચટણી બનાવવાની રીત – લસણની ચટણી બનાવવાની રેસીપી- garlic chutney recipe in gujarati

  • લસણની ચટણી બનાવવા સૌ પ્રથમ એક વાસણમાં સૂકા મરચા ના બીજ કાઢી કટકા કરી એક વાર પાણી થી ધોઈને એકાદ ગ્લાસ જેટલું પાણી નાખી એક બે કલાક સુધી પલાળી રાખો
  • હવે લસણ લઈ તેની કણીઓ ને ફોલી ને સાફ કરો ને પાણી થી ધોઈ ને કપડા થી  કોરી કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણની કણીઓ નાખી ધીમા તાપે શેકો બે ત્રણ મિનિટ લસણ ને શેક્યા પછી એમાં આદુ નો ટુકડો નાખો
  • આવે એમાં આખા ધાણા, અડધી ચમચી જીરૂ નાખી ને શેકો લસણનો રંગ થોડો ગોલ્ડન બ્રાઉન થાય એટલે એમાં પલાળી મૂકેલ મરચા ને પાણી નિતારી એમાં નાખો ( મરચા નું જે પાણી નિતારીછે એને ફેંકવું નહિ) બધી જ સામગ્રી ને બે ત્રણ મિનિટ શેકી લીધા બાદ ગેસ બંધ કરી લસણ મરચા ને ઠંડી થવા દયો
  • લસણ મરચા ઠંડા થાય એટલે એને મિક્સર જાર માં લઇ ને પીસો ને જરૂર લાગે તો જે મરચા પલાળેલા હતા એનું પાણી નાખી દર દરી પીસી લેવી
  • હવે ગેસ પર ફરી એજ કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવો ત્યાર બાદ હિંગ નાખો ને પીસેલી ચટણી નાખી એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને શેકો
  • ચટણીમાં રહેલ પાણી બરી જાય ને તેલ છૂટું થાય ત્યાં સુધી શેકો જે શેકતા આઠ દસ મિનિટ લાગશે ચટણી બરોબર શેકાઈ જાય એટલે ગેસ બંધ કરો ને ઠંડી થવા દયો ત્યાર બાદ એર ટાઈટ બરણીમાં ભરી લ્યો ને  ફ્રીઝ માં મૂકી મહિના સુંધી વડા પાઉં,પરાઠા પુરી કે રોટલી સાથે મજા લ્યો તો તૈયાર છે લસણની ચટણી

Lasan ni chatni banavani rit notes

  • મરચા ને ગરમ પાણીમાં પલાળવાથી સારી રીતે પલડસે
  • જેને તીખી ચટણી બનાવી હોય તે એના બીજ ના કાઢે ને મરચા ને બીજ સાથે જ પલળી લેવા અને જો સાવ જ મોરી લસણ ની ચટણી બનાવવી હોય તો કાશ્મીરી મરચા કે રેસમ પટ્ટા ને પલાળી ને બનાવવી
  • આ ચટણી માં થોડા ગોળ ને લીંબુ નો રસ ઉમેરી બનાવશો તો મસ્ત ખાટી મીઠી ને તીખી ચટણી લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati | kadhi khichdi banavani rit

દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe in Gujarati | Dahi papad nu shaak banavani rit

ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત | Laccha Onion Salad recipe in Gujarati

લીલા ચણાનું શાક બનાવવાની રીત | lila chana nu shaak banavani rit | green chana nu shaak recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ruchi’s Veg Kitchen YouTube channel on YouTube  આજે આપણે તીખા ગાંઠિયા – ગાંઠીયા બનાવવાની રીત રેસીપી શીખીશું. તીખા ગાંઠિયા ને લક્કડિયા ગાંઠિયા પણ કહેવાય છે ગુજરાત માં ચણા ના લોટાથી બનતી વાનગીઓ ખબુ ખવાતી હોય છે તે પછી ભજીયા ,ગાંઠિયા , સેવ, કે ખાંડવી હોય બધી જ વાનગીઓ બેસન માંથી જ બનાવવામાં આવતી હોય છે આજ આપણે એવોજ એક નાસ્તો જે નાસ્તા તરીકે શાક તરીકે ખવાય છે એ tikha gathiya banavani recipe , tikha gathiya recipe in gujarati , tikha gathiya banavani rit gujarati ma શીખીએ.

તીખા ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | tikha gathiya banava jaruri samgri

  • બેસન/ચણા નો લોટ 500 ગ્રામ
  • મીઠું સ્વાદ મુજબ
  • અજમો 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 -2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સંચળ ½ ચમચી
  • લીંબુ નો રસ 2 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ

તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રેસીપી

તીખા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચારણી વડે ચાળી લેવો ત્યાર બાદ બને હાથ થી મસળી ને અજમો, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, સંચળ, હિંગ, લીંબુનો રસ, ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો

હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ હાથ વડે અથવા ચમચા વડે હલાવતા જઈ નરમ લોટ બાંધવો લોટ બંધાઈ જાય એટલે એમાં ત્રણ ચાર ચમચી ગરમ તેલ નાખવું ને ફરી થી લોટને મસળી લેવો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું

ગાંઠિયા બનાવવાનો સંચો લઈ  એમાં ગાંઠિયા બનાવવાની જારી ને તેલ લગાવી સંચા ની અંદર મૂકો ને સંચાને અંદર ની બાજુ તેલ થી બરોબર ગ્રીસ કરવો

હવે બાંધેલા લોટ માંથી જેટલો લોટ સંચામાં નાંખી શકાય એટલો નાખી સંચને ઉપર થી બંધ કરી લ્યો

ગેસ પર તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ  તાપ કરી સંચા ને હલાવતા જઈ અડધા આટા સુધી સંચો ફેરવી ને  ગાંઠિયા તેલ માં મૂકો બે મિનિટ હલાવ્યા વગર એક બાજુ ગાંઠિયા ને તરી લેવા.

ત્યાર બાદ એને જારા ની મદદ થી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ તરી લેવા બને બાજુ ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લેવા

(જો ગાંઠિયા ચડી ગયા હસે તો તેલ માં પર પોટા ઓછા થઈ જશે એટલે ગાંઠિયા અંદર સુંધી ચડી ગયા )

ગાંઠિયા ને તેલ માંથી કાઢી એક વાસણમાં ઠંડા થવા દયો ને ગાંઠિયા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને એને નાસ્તામાં કે શાક માં ઉપયોગમાં લઇ શકો છો તો તૈયાર છે તીખા ગાંઠિયા

ગાંઠિયા ને વધુ ટેસ્ટી બનાવવા તરેલા ગાંઠિયા ચાર્ટ મસાલો છાંટી બરોબર મિક્સ કરી ખાઈ શકો છો જેના થી સ્વાદ ખૂબ ટેસ્ટી લાગશે

Tikha gathiya recipe notes

  • લીંબુ નો રસ ને ગરમ તેલ નાખવા થી ગાંઠિયા ઇનો વગર પણ અંદર થી સોફ્ટ ને બારે થી કડક ક્રિસ્પી બનશે
  • જો લોટ કઠણ રાખશો તો તે સંચા માંથી નીકળવા માં તકલીફ કરશે  ને ગાંઠિયા કડક બનશે ને જો વધુ નરમ લોટ રાખશો તો સંચા માંથી પોતે નીકળતો રહસે ને ગાંઠિયા નરમ બનશે એટલે મિડીયમ નરમ લોટ બાંધવો
  • બાળકો માટે બનવાતા હો તો લાલ મરચાનો પાઉડર ના કરવો અથવા ઓછો કરવો

તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Ruchi’s Veg Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

tikha gathiya recipe in gujarati | tikha gathiya banavani rit gujarati ma

તીખા ગાંઠિયા બનાવવાની રીત - તીખા ગાંઠીયા બનાવવાની રેસીપી - તીખા ગાંઠીયા બનાવવાની રીત - tikha gathiya banavani recipe - tikha gathiya recipe in gujarati - tikha gathiya banavani rit gujarati ma

તીખા ગાંઠિયા બનાવવાની રીત | તીખા ગાંઠીયા બનાવવાની રીત | tikha gathiya recipe in gujarati

આજે આપણે તીખા ગાંઠિયા – ગાંઠીયા બનાવવાની રીત રેસીપી શીખીશું. તીખા ગાંઠિયા ને લક્કડિયા ગાંઠિયા પણ કહેવાય છે ગુજરાત માં ચણા ના લોટાથી બનતી વાનગીઓ ખબુ ખવાતી હોય છે તે પછી ભજીયા ,ગાંઠિયા , સેવ, કે ખાંડવી હોય બધી જ વાનગીઓ બેસન માંથી જ બનાવવામાં આવતી હોય છે આજ આપણે એવોજ એક નાસ્તો જે નાસ્તા તરીકે શાક તરીકે ખવાય છે એ tikha gathiya banavani recipe , tikha gathiya recipe in gujarati, tikha gathiya banavani rit gujarati ma શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ગાંઠિયા મશીન

Ingredients

તીખા ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી | tikha gathiya banava jaruri samgri

  • 500 ગ્રામ બેસન/ચણા નો લોટ
  • 1 ચમચી અજમો
  • ¼ ચમચી હળદર
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી સંચળ
  • 2 ચમચી લીંબુનો રસ
  • 3-4 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ
  • તરવા માટે તેલ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

તીખા ગાંઠિયા બનાવવાની રીત – તીખા ગાંઠીયા બનાવવાની રેસીપી – tikha gathiya banavani recipe

  • તીખા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં બેસન ને ચારણી વડે ચાળી લેવો ત્યાર બાદ બને હાથથી મસળી ને અજમો, પા ચમચી હળદર, લાલ મરચાનો પાઉડર, સંચળ, હિંગ, લીંબુનો રસ,ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો
  • હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ હાથ વડે અથવા ચમચા વડે હલાવતા જઈ નરમ લોટ બાંધવો લોટ બંધાઈ જાય એટલે એમાં ત્રણ ચાર ચમચી ગરમ તેલ નાખવું ને ફરી થી લોટને મસળી લેવો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકવું
  • ગાંઠિયા બનાવવાનો સંચો લઈ  એમાં ગાંઠિયા બનાવવાની જારી ને તેલલગાવી સંચા ની અંદર મૂકો ને સંચાને અંદર ની બાજુ તેલ થી બરોબર ગ્રીસ કરવો
  • હવે બાંધેલા લોટ માંથી જેટલો લોટ સંચામાં નાંખી શકાય એટલો નાખી સંચને ઉપર થી બંધ કરી લ્યો
  • ગેસ પર તેલ ગરમ થાય એટલે ગેસ ને મિડીયમ  તાપ કરી સંચા ને હલાવતા જઈ અડધા આટા સુધી સંચો ફેરવી ને  ગાંઠિયા તેલ માં મૂકો બે મિનિટ હલાવ્યા વગર એક બાજુ ગાંઠિયા ને તરી લેવા ત્યાર બાદ એને જારાની મદદ થી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ તરી લેવા બને બાજુ ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લેવા
  • (જો ગાંઠિયા ચડી ગયા હસે તો તેલ માં પર પોટા ઓછા થઈ જશે એટલે ગાંઠિયા અંદર સુંધી ચડી ગયા )
  • ગાંઠિયાને તેલ માંથી કાઢી એક વાસણમાં ઠંડા થવા દયો ને ગાંઠિયા ઠંડા થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને એને નાસ્તામાં કે શાક માં ઉપયોગમાં લઇ શકો છો તો તૈયાર છે તીખા ગાંઠિયા
  • ગાંઠિયાને વધુ ટેસ્ટી બનાવવા તરેલા ગાંઠિયા ચાર્ટ મસાલો છાંટી બરોબર મિક્સ કરી ખાઈ શકો છોજેના થી સ્વાદ ખૂબ ટેસ્ટી લાગશે

tikha gathiya recipe in gujarati notes

  • લીંબુ નો રસ ને ગરમ તેલ નાખવા થી ગાંઠિયા ઇનો વગર પણ અંદર થી સોફ્ટ ને બારે થી કડક ક્રિસ્પી બનશે
  • જો લોટ કઠણ રાખશો તો તે સંચા માંથી નીકળવા માં તકલીફ કરશે  ને ગાંઠિયા કડક બનશે ને જો વધુ નરમ લોટ રાખશો તો સંચા માંથી પોતે નીકળતો રહસે ને ગાંઠિયા નરમ બનશે એટલે મિડીયમ નરમ લોટ બાંધવો
  • બાળકો માટે બનવાતા હો તો લાલ મરચાનો પાઉડર ના કરવો અથવા ઓછો કરવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

surti locho recipe in gujarati | સુરતી લોચો બનાવવાની રીત | surti locho banavani recipe | surti locho banavani rit

ચોળાફળી બનાવવાની રેસીપી ચટણી સાથે | chorafali banavani rit | chorafali recipe in Gujarati

મુઠીયા બનાવવાની રીત | દુધી ના મુઠીયા બનાવવાની રીત | dudhi na muthiya banavani rit | dudhi muthiya recipe in gujarati

શક્કરપારા બનાવવાની રીત | shakarpara recipe in gujarati | khara shakarpara recipe in Gujarati | shakarpara banavani rit

ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladoo recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube  આજે આપણે ચુરમા લાડુ બનાવવાની રીત – ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી શીખીશું. ચૂરમા ના લાડુ ચોથ ના વધુ બનાવવામાં આવે છે જે ભગવાન ગણપતિ ને ખુબ પ્રિય છે ચુરમાના લાડુ ખાંડ ને ગોળ બને માંથી બનાવવામાં આવે છે ને પ્રસાદ તથા  પહેલા ના સમયમાં લગ્ન પ્રસંગમાં ખૂબ બનતા ને ખુબ ખવાતા હતા તો આજ આપણે એજ પારંપારિક રીતે ચુરમા લાડુ બનાવવાની રીત churma na ladoo recipe in gujarati , churma na ladoo banavani recipe batao , churma na ladoo banavani rit,churma na ladva banavani recipe , શીખીએ

ચુરમા ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | churma na ladva banava jaruri samgri | churma ladoo ingredients

  • ઘઉંનો કરકરો લોટ 3-4 કપ
  • ઘી 4-5 કપ
  • ગોળ 250 ગ્રામ
  • જાયફળ પાવડર ½ ચમચી
  • ખસખસ 8-10 ચમચી
  • ગરમ પાણી જરૂર મુજબ

churma na ladoo banavani recipe  | churma na ladva banavani recipe

ચુરમાના લાડુ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ ને ચારણી વડે ચારી લ્યો હવે એમાં લોટ ની મીઠી વડે એટલું ઘી નાખવું આશરે અડધો કપ જેટલું પિગડેલું ઘી નાખો ને હાથ વડે બરોબર મિક્સ કરો ઘી બરોબર મિક્સ થઈ જાય

ત્યાર બાદ હવે એમાં થોડું થોડું કરી નવશેકું ગરમ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ સુધી ઢાંકી મૂકો દયો

પંદર મિનિટ પછી લોટ ને થોડો મસળી લ્યો ને એના નાના નાના પેડા બનાવી લ્યો અથવા નાના નાના મુઠીયા કે જાડી રોટલી વણી ચાકુથી મોટા કટકા કરી લ્યો

ગેસ પર ઘી ગરમ મૂકો ઘી થોડું ગરમ થાય એટલે મિડીયમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મુઠીયા તળી લેવા

હવે તળેલા મુઠીયા થોડા ઠંડા થવા દયો ત્યાર હાથ વડે એના કટકા કરી મિક્સર જારમાં નાખી પીસી લ્યો પીસેલા મુઠીયા ને સેજ મોટા જારી વાળી ચારણી થી ચારી લ્યો જેથી એમાં કોઈ મોટી દાણી રહી ગઈ હોય એ નીકળી જાય ને એવી મોટી દાણી ફરી પીસી લેવાય ને એમાં જાયફળ નો પાવડર નાખી મિક્સ કરો (એલચી પાવડર પણ નાખી શકો છો)

ત્યારબાદ જે ઘી માં મુઠીયા તરીયા હતા એમાં જ સુધારેલો ગોળ નાખો ને માત્ર ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહી ગોળ ને ઓગળી લ્યો (ગોળ વધુ ચડાવો નહિ નહિતર એનો પાક બની જશે ને લાડવા કડક બની જશે) ઓગળેલા ગોળ નું મિશ્રણ પીસી રાખેલ મુઠીયા માં નાખો ને ચમચા વડે મિક્સ કરો ( હાથ વડે ત્યારેજ મિક્સ ના કરવું કેમ કે મિશ્રણ ખૂબ ગરમ હસે તો હાથ બરી શકે છે)

 હવે મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે હાથ વડે બરોબર મિક્સ કરો ને એના ગમતી સાઇઝ ના લાડવા વાળી લ્યો વાળેલા લાડવા ને ખસખસમાં ફેરવી લ્યો આમ બધા લાડવા તૈયાર કરી લેવા  ને તૈયાર લાડવા ને ભગવાન ગણપતિ ને ભોગ ધરી શકો છો તો તૈયાર છે ચુરમા લાડુ

Churma ladoo recipe notes

  • જો ઘઉંનો કરકરો લોટ ના હોય તો સાદા લોટ માં થોડો ઝીણો રવો નાખવો જેથી લાડવા દાણી દાર બનશે
  • મુઠીયા ને ધીમા તાપે થોડા આકરા તરવા જેથી લાડવા નો રંગ ખૂબ સારો લાગશે ઘી ની જગ્યાએ તેલ માં પણ તારી શકો છો
  • પાણી ની જગ્યાએ નવશેકું દૂધ નાખી શકો છો
  • જો તમે લડવામાં ડ્રાય ફ્રુટ નખવા હોય તો ઘી માં શેકી ને કટકા કરી નાખી શકો છો

ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી | churma na ladoo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

churma na ladoo recipe in gujarati | ચુરમાના લાડુ બનાવવાની રીત | ચુરમાના લાડવા બનાવવાની રીત

churma na ladoo banavani recipe - churma na ladva banavani recipe - ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી - churma na ladoo banavani rit - ચુરમા લાડુ રેસીપી - ચુરમાના લાડુ બનાવવાની રીત - ચુરમાના લાડવા બનાવવાની રીત

churma na ladoo banavani recipe – churma na ladva banavani recipe – ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી – churma na ladoo banavani rit

આજે આપણે ચુરમા લાડુ બનાવવાની રીત – ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી શીખીશું. ચૂરમા ના લાડુ ચોથ ના વધુ બનાવવામાં આવે છે જે ભગવાન ગણપતિ ને ખુબ પ્રિય છે ચુરમાના લાડુ ખાંડ ને ગોળ બને માંથી બનાવવામાં આવે છે ને પ્રસાદ તથા  પહેલા ના સમયમાં લગ્ન પ્રસંગમાં ખૂબ બનતા ને ખુબ ખવાતા હતા તો આજ આપણે એજ પારંપારિક રીતે ચુરમા લાડુ બનાવવાની રીત, churma na ladoo recipe in gujarati , churma na ladoo banavani recipe batao , churmana ladoo banavani rit , શીખીએ
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour
Servings: 5 વ્યક્તિ

Equipment

  • કડાઈ
  • ચારણી
  • મિક્સર

Ingredients

ચુરમા ના લાડવા બનાવવા જરૂરી સામગ્રી | churma na ladva banava jaruri samgri | churma ladoo ingredients

  • ઘઉંનો કરકરો લોટ 3-4 કપ
  • ઘી 4-5 કપ
  • ગોળ 250 ગ્રામ
  • જાયફળ પાવડર ½ ચમચી
  • ખસખસ 8-10 ચમચી
  • ગરમ પાણી જરૂર મુજબ

Instructions

ચુરમા ના લાડવા બનાવવાની રેસીપી – churmana ladoo banavani rit

  • ચુરમાના લાડુ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉંનો કરકરો લોટ ને ચારણી વડે ચારી લ્યો હવે એમાં લોટની મીઠી વડે એટલું ઘી નાખવું આશરે અડધો કપ જેટલું પિગડેલું ઘી નાખો ને હાથ વડે બરોબર મિક્સ કરો ઘી બરોબર મિક્સ થઈ જાય
  • ત્યારબાદ હવે એમાં થોડું થોડું કરી નવશેકું ગરમ પાણી નાખી કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ સુધી ઢાંકી મૂકો દયો
  • પંદર મિનિટ પછી લોટ ને થોડો મસળી લ્યો ને એના નાના નાના પેડા બનાવી લ્યો અથવા નાના નાના મુઠીયા કે જાડી રોટલી વણી ચાકુથી મોટા કટકા કરી લ્યો
  • ગેસપર ઘી ગરમ મૂકો ઘી થોડું ગરમ થાય એટલે મિડીયમ ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી મુઠીયા તળી લેવા
  • હવે તળેલા મુઠીયા થોડા ઠંડા થવા દયો ત્યાર હાથ વડે એના કટકા કરી મિક્સર જારમાં નાખી પીસી લ્યો પીસેલા મુઠીયા ને સેજ મોટા જારી વાળી ચારણી થી ચારી લ્યો જેથી એમાં કોઈ મોટી દાણીરહી ગઈ હોય એ નીકળી જાય ને એવી મોટી દાણી ફરી પીસી લેવાય ને એમાં જાયફળ નો પાવડર નાખી મિક્સ કરો (એલચી પાવડર પણ નાખી શકો છો)
  • હવે જે ઘી માં મુઠીયા તરીયા હતા એમાં જ સુધારેલો ગોળ નાખો ને માત્ર ગોળ ઓગળે ત્યાં સુંધી હલાવતા રહી ગોળ ને ઓગળી લ્યો (ગોળ વધુ ચડાવો નહિ નહિતર એનો પાક બની જશે ને લાડવા કડક બની જશે) ઓગળેલા ગોળ નું મિશ્રણ પીસી રાખેલ મુઠીયા માં નાખો ને ચમચા વડે મિક્સ કરો( હાથ વડે ત્યારેજ મિક્સ ના કરવું કેમ કે મિશ્રણ ખૂબ ગરમ હસે તો હાથબરી શકે છે)
  •  હવે મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે હાથવડે બરોબર મિક્સ કરો ને એના ગમતી સાઇઝ ના લાડવા વાળી લ્યો વાળેલા લાડવા ને ખસખસમાં ફેરવી લ્યો આમ બધા લાડવા તૈયાર કરી લેવા ને તૈયાર લાડવા ને ભગવાન ગણપતિ ને ભોગ ધરી શકો છો તો તૈયાર છે ચુરમા લાડુ

Notes

  • જો ઘઉંનો કરકરો લોટ ના હોય તો સાદા લોટ માં થોડો ઝીણો રવો નાખવો જેથી લાડવા દાણી દાર બનશે
  • મુઠીયા ને ધીમા તાપે થોડા આકરા તરવા જેથી લાડવા નો રંગ ખૂબ સારો લાગશે ઘી ની જગ્યાએ તેલ માં પણ તારી શકો છો
  • પાણી ની જગ્યાએ નવશેકું દૂધ નાખી શકો છો
  • જો તમે લડવામાં ડ્રાય ફ્રુટ નખવા હોય તો ઘી માં શેકી ને કટકા કરી નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no halvo banavani rit

મોદક બનાવવાની રીત | modak recipe in gujarati | modak banavani rit

મગજ ના લાડુ બનાવવાની રીત | મગજ ની લાડુડી બનાવવાની રીત | magas na ladoo recipe in gujarati | magaj na ladu ni recipe | Magas na ladoo banavani rit

ઈડલી બનાવવાની રીત | ઈડલી બનાવવાની રેસીપી | idli banavani rit | idli recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kerala Flavor in Hindi YouTube channel on YouTube  આજે આપણે લોકો દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ઈડલી બનાવવાની રીત બતાવો – ઈડલી કેવી રીતે બનાવાય – ઈડલી કેમ બનાવાય ? માટે ઈડલી બનાવવાની રીત સાથે ઈડલી નું ખીરું બનાવવાની રીત ( idli nu khiru banavani rit – idli khiru recipe in gujarati )  શીખીશું. સાઉથ ઇન્ડિયન વાનગીઓ સ્વાદિષ્ટ તો લાગે જ સાથે સાથે હેલ્થી પણ હોય છે કેમ કે સાઉથ ઇન્ડિયન વાનગી વધારે પડતી બાફી ને કે ઓછા તેલમાં બનતી હોય છે ને એમાં દાળ ,ચોખા, શાકભાજી ને નારિયળ નો ઉપયોગ કરી બનતી હોય છે તો આજ આપણે એવી જ એક સાઉથ ઇન્ડિયન વાનગી ઈડલી બનાવવાની રેસીપી , idli banavani rit , idli recipe in gujarati  શીખીએ.

ઈડલી બનાવા જરૂરી સામગ્રી | idli banava jaruri samgri | idli recipe ingredients

  • ચોખા 3 કપ  (ઉસ ના ચોખા વધુ સારા ઉસ એટલે કે જે થોડા વરાળ)
  • અડદ દાળ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ઈડલી નું ખીરું બનાવવાની રીત | idli nu khiru banavani rit | idli khiru recipe in gujarati

સૌ પ્રથમ ચોખા અને અડદ દાળ ને સાફ કરી લ્યો ને અલગ અલગ વાસણમાં મૂકો ત્યાર બાદ અડદ દાળ ને એક વાર પાણીમાં ધોઈ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો

ચોખા ને બે ત્રણ પાણી થી ધોઇ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી મુકો

છ કલાક બાદ ચોખાનું પાણી નિતારી નાખવું ને અડદ દાળ માં  રહેલ પાણી ને બીજા વાસણમાં કાઢી લેવું

હવે મિક્સ જાર માં પહેલા દાળ ને જરૂરી થોડું પાણી નાખી પીસી લેવી ત્યાર બાદ એમાં ચોખા નાખી જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો

હવે બને ને બરોબર દસ મિનિટ સુંધી એક બાજુ હલાવતા રહી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠુ નાખીને મિક્સ કરો ને મિશ્રણમાં  આથો આવવા ગરમ જગ્યાએ છ સાત કલાક મૂકો

સાત કલાક બાદ મિશ્રણમાં આથો આવી જસે( જો શિયાળો હસે ઠંડક ના કારણે દસ કલાક પણ લાગી શકે) હવે મિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી લ્યો

ઈડલી બનાવવાની રીત | idli recipe in gujarati

હવે ગેસ પર એક ઢોકરીયું મૂકો એમાં બે ગ્લાસ પાણી ગરમ મૂકો ઈડલી સ્ટેન્ડ ને ઘી કે તેલ થી ગ્રીસ કરો

હવે ઈડલી સ્ટેન્ડ માં તૈયાર મિશ્રણ ચમચા વડે નાખો ને સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકો ને ઢાંકી ને દસ મિનિટ મીડીયમ તાપે ચડાવો દસ મિનિટ માં ઈડલી તૈયાર થઈ જશે સ્ટેન્ડ ને બહાર કાઢો

(ઈડલી સ્ટેન્ડ ના હોય તો થાળી ને ગ્રીસ કરી એમાં મિશ્રણ નાંખી ઈડલી બનાવી શકો છો ઈડલી ચડી જાય તો ચાકુ થી પીસ કરો અથવા કુકી કટર થી મનગમતા આકાર ની ઈડલી તૈયાર કરો)

તૈયાર ઈડલી ને સ્ટેન્ડ માંથી કાઢી ગરમ ગરમ ચટણી કે સંભાર સાથે પીરસો

idli banavani rit   | ઈડલી રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Kerala Flavor in Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ઈડલી બનાવવાની રેસીપી | ઈડલી રેસીપી

ઈડલી બનાવવાની રીત - idli recipe in gujarati - idli banavani rit - ઈડલી રેસીપી - ઈડલી બનાવવાની રેસીપી - ઈડલી રેસીપી - ઈડલી બનાવવાની રીત બતાવો - ઈડલી કેવી રીતે બનાવાય - ઈડલી કેમ બનાવાય

ઈડલી બનાવવાની રીત | ઈડલી બનાવવાની રેસીપી | idli banavani rit | idli recipe in gujarati

આજે આપણે લોકો દ્વારા પૂછવામાં આવતો પ્રશ્ન ઈડલી બનાવવાની રીત બતાવો – ઈડલી કેવી રીતે બનાવાય – ઈડલી કેમ બનાવાય ? માટે ઈડલી બનાવવાની રીત સાથે ઈડલી નું ખીરું બનાવવાની રીત ( idli nu khiru banavani rit – idli khiru recipe in gujarati )  શીખીશું. સાઉથ ઇન્ડિયન વાનગીઓ સ્વાદિષ્ટ તો લાગેજ સાથે સાથે હેલ્થી પણ હોય છે કેમ કે સાઉથ ઇન્ડિયન વાનગી વધારે પડતી બાફી ને કે ઓછા તેલમાં બનતી હોય છે ને એમાં દાળ ,ચોખા, શાકભાજી ને નારિયળ નો ઉપયોગ કરી બનતી હોય છે તો આજ આપણે એવી જ એક સાઉથ ઇન્ડિયન વાનગી ઈડલી બનાવવાની રેસીપી , idli banavani rit , idli recipe in gujarati  શીખીએ.
5 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Fermentation time: 6 hours
Total Time: 6 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 ઢોકરિયું

Ingredients

ઈડલી બનાવા જરૂરી સામગ્રી  – idli recipe ingredients – idli banava jaruri samgri

  • 3 કપ  ચોખા 3(ઉસ ના ચોખા વધુ સારા ઉસ એટલે કેજે થોડા વરાળ)
  • 1 કપ  અડદ દાળ 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

ઈડલી નું ખીરું બનાવવાની રીત | idli nu khiru banavani rit | idli khiru recipe in gujarati

  • સૌ પ્રથમ ચોખા અને અડદ દાળ ને સાફ કરી લ્યો ને અલગ અલગ વાસણમાં મૂકો ત્યાર બાદ અડદ દાળ ને એકવાર પાણીમાં ધોઈ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલાળી મુકો
  • ચોખાને બે ત્રણ પાણી થી ધોઇ ત્રણ ચાર ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી મુકો
  • છ કલાક બાદ ચોખાનું પાણી નિતારી નાખવું ને અડદ દાળ માં  રહેલ પાણી ને બીજા વાસણમાં કાઢી લેવું
  • હવે મિક્સ જાર માં પહેલા દાળ ને જરૂરી થોડું પાણી નાખી પીસી લેવી ત્યાર બાદ એમાં ચોખા નાખી જરૂર મુજબ પાણી નાખી પીસી લ્યો
  • હવે બને ને બરોબર દસ મિનિટ સુંધી એક બાજુ હલાવતા રહી ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાંસ્વાદ મુજબ મીઠુ નાખીને મિક્સ કરો ને મિશ્રણમાં  આથો આવવા ગરમ જગ્યાએ છ સાત કલાક મૂકો
  • સાતકલાક બાદ મિશ્રણમાં આથો આવી જસે( જો શિયાળો હસે ઠંડક ના કારણે દસ કલાક પણ લાગી શકે) હવેમિશ્રણ ને ફરી બરોબર મિક્સ કરી લ્યો

ઈડલી બનાવવાની રીત – ઈડલી બનાવવાની રેસીપી – idli banavani rit – idli recipe in gujarati

  • હવે ગેસ પર એક ઢોકરીયું મૂકો એમાં બે ગ્લાસ પાણી ગરમ મૂકો ઈડલી સ્ટેન્ડ ને ઘી કે તેલ થીગ્રીસ કરો
  • હવે ઈડલી સ્ટેન્ડ માં તૈયાર મિશ્રણ ચમચા વડે નાખો ને સ્ટેન્ડ ને ઢોકરીયા માં મૂકો ને ઢાંકીને દસ મિનિટ મીડીયમ તાપે ચડાવો દસ મિનિટ માં ઈડલી તૈયાર થઈ જશે સ્ટેન્ડ ને બહાર કાઢો
  • (ઈડલી સ્ટેન્ડ ના હોય તો થાળી ને ગ્રીસ કરી એમાં મિશ્રણ નાંખી ઈડલી બનાવી શકોછો ઈડલી ચડી જાય તો ચાકુ થી પીસ કરો અથવા કુકી કટર થી મનગમતા આકાર ની ઈડલી તૈયાર કરો)
  • તૈયાર ઈડલી ને સ્ટેન્ડ માંથી કાઢી ગરમ ગરમ ચટણી કે સંભાર સાથે પીરસો

Notes

  • ચોખા 3 કપ ને દાળ 1 કપ નું માપ સાથે મિશ્રણ તૈયાર કરશો તો ઈડલી ખૂબ સારી બનશે
  • ઈડલી ના મિશ્રણ માં આથો આપવો ખૂબ જરૂરી છે તોજ તમારી ઈડલી સોફ્ટ બનશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

અપ્પમ બનાવવાની રીત | અપમ બનાવવાની રીત | appam banavani recipe | appam banavani rit | appam recipe in gujarati

ઢોસા બનાવવાની રીત | મસાલા ઢોસા બનાવવાની રીત | Masala dosa banavani rit |Masala dosa recipe in Gujarati

મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati

ઢોસા ની ચટણી બનાવવાની રીત | કોકોનટ ચટણી | Dosa ni chatni banavani rit

વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Viraj Naik Recipes YouTube channel on YouTube આજે આપણે વેઢમી – વેડમી બનાવવાની રીત શીખીશું. વેડમી ને પૂરણપોળી કે મીઠી રોટલી પણ કહેવાય છે જે એક સ્વીટ વાનગી છે પારંપારિક રીતે તો તે ચણા દાળ, તુવેર દાળ કે મગ દાળ માંથી બનવવામાં આવે છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે પણ આજ કલ ડ્રાય ફ્રૂટ ની પણ પૂરણપોળી બનવવામાં આવે છે આજ તો આપણે પારંપારિક રીતે જ  વેડમી બનાવવાની રેસીપી, vedmi banavani rit ,  vedmi banavani recipe,  vedmi recipe in gujarati language  શીખીએ.

વેડમી બનાવવા જરૂરી સામગ્રી | vedmi recipe ingredients

વેઢમી બનાવવા નીચે મુજબની સામગ્રી જોઇશે

વેડમી નું ઉપરનું પળ બનાવવા માટેની સામગ્રી  

  • ઘઉંનો લોટ 2 કપ
  • ઘી 2 ચમચી
  • મીઠું ચપટી (ઓપ્શનલ છે)
  • પાણી જરૂર મુજબ

વેઢમી નું પુરાણ – સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • તુવેર દાળ 1 કપ
  • ગોળ 1 કપ
  • ઘી 2 ચમચી
  • એલચી પાવડર ½ ચમચી
  • લવિંગ પાઉડર ¼ ચમચી
  • જાયફળ પાવડર ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ

વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati

વેઢમી નું પુરાણ /સ્ટફિંગ બનાવવાની રીત

વેઢમી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને સાફ કરી બે ત્રણ પાણી ધોઇ લ્યો ત્યાર બાદ એકાદ કલાક એક ગ્લાસ પાણી નાંખી પલળવા મૂકો

એકાદ કલાક દાળ પલળી જાય એટલે એનું પાણી નિતારી લ્યો હવે ગેસ પર એક કુકર માં એક કપ થી સવા કપ પાણી ગરમ મૂકો એમાં પલાળેલી તુવેર દાળ નાખો ને એક ચમચી ઘી નાખી કુકર નું ઢાંકણ બંધ કરી મિડીયમ  તાપે બે ત્રણ સીટી કરો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો

હવે ગેસ પર મીડીયમ તાપ પર એક કડાઈમાં બાફેલી દાળ લ્યો એમાં સુધારેલ ગોળ (ગોળ ની માત્રા વધુ ઓછી તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો) નાખો ને બરોબર મિક્સ કરી હલાવતા રહેવું 

પાંચ સાત મિનિટ હલાવતા બાદ એમાં એક બે ચમચી ઘી નાખી હલાવવું જ્યાં સુંધ મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુંધી મિશ્રણ ને ઘટ્ટ થતાં 14-15 મિનિટ લાગશે.

પુરાણ બરોબર ચડી જાય એટલે છેલ્લે તેમ એલચી પાવડર, લવિંગ પાઉડર ને જાયફળ પાવડર નાખી મિક્સ કરી ગેસ બંધ કરી પુરાણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો

વેઢમી નું ઉપરનું પળ બનાવવા ની રીત

એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો એમાં એક બે ચપટી મીઠું નાખો

(મીઠું બિલકુલ ઓપ્શનલ છે મીઠું નાખવા થી વેઢમી ના પુરાણ ની જે મીઠાસ છે એની સાથે અલગ જ સ્વાદ આવશે)

ને બે ચમચી ઘી નાખી હાથેથી મિક્સ કરો ને થોડું થોડું પાણી નાખી રોટલી ના લોટ જેવો મીડીયમ નરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને થોડો મસળી ને દસ પંદર ઢાંકી ને એક બાજુ મૂકો

વેડમી બનાવવાની રીત | vedmi banavani rit

બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની વેઢમી બનાવવી હોય એ સાઇઝ નો લુવો બનાવવો ત્યાં બાદ કોરા લોટ સાથે મીડીયમ જાડી રોટલી બનાવવી હવે વચ્ચે જે પુરાણ તૈયાર કરેલ તેમાંથી એક લુવા સાઇઝ નો ગોલી બનાવી વણેલી રોટલી વચ્ચે મૂકી બધી બાજુ થી બંધ કરી ને પોટલી જેવું બનાવી લેવું

હવે વધારા નો લોટ નો ઉપર નો ભાગ કાઢી હાથ વડે દબાવી કોરા લોટ સાથે મિડીયમ જાડી રોટલી વણી લેવી આમ બધી પૂરણપોળી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગેસ પર તવી ને મીડીયમ તાપે બને બાજુ ઘી લગાવી ગોલ્ડન શેકી લ્યો

અથવા એક એક બનાવતા જાઓ ને સાઈડ માં ગેસ પ્ર એક તવી ગરમ કરો ને મીડીયમ તાપે બને બાજુ ઘી લગાવી ગોલ્ડન શેકતા જઈ વેઢમી/પૂરણપોળી તૈયાર કરતા જાઓ

તૈયાર વેઢમી/પૂરણપોળી ને ઉપર થી ઘી લગાવી ગરમ કે ઠંડી પીરસો

Vedmi recipe notes

  • તમે ચણા દાળ, મગ દાળ માંથી પણ આજ રીતે વેઢમી બનાવી શકો છો
  • મીઠું નાખવું બિલકુલ ઓપ્શનલ છે
  • પુરાણ માં ડ્રાય ફ્રુટ પીસી ને પણ નાખી શકાય
  • લોટ બાંધતી વખતે વરિયાળી અધ કચરી કરેલી પણ નાખી શકો છો એનાથી પણ સ્વાદ સારો લાગશે

vedmi banavani recipe | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Viraj Naik Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

વેડમી બનાવવાની રેસીપી | vedmi recipe in gujarati language

વેડમી બનાવવાની રીત - vedmi recipe in gujarati - vedmi banavani recipe - vedmi banavani rit - વેડમી બનાવવાની રેસીપી - vedmi recipe in gujarati language

વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

આજે આપણે વેઢમી – વેડમી બનાવવાની રીત શીખીશું. વેડમી ને પૂરણ પોળી કે મીઠી રોટલી પણ કહેવાય છે જે એક સ્વીટ વાનગી છે પારંપારિક રીતે તો તે ચણા દાળ, તુવેર દાળ કે મગ દાળ માંથી બનવવામાં આવે છે ને ખાવા માં ખુબ ટેસ્ટી લાગે છે પણ આજ કલ ડ્રાય ફ્રૂટ ની પણ પૂરણપોળી બનવવામાં આવે છે આજ તો આપણે પારંપારિક રીતે જ વેડમી બનાવવાની રેસીપી, vedmi banavani rit ,  vedmi banavani recipe,  vedmi recipe in gujarati language  શીખીએ
5 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Resting time: 1 hour
Total Time: 1 hour 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

વેડમી નું ઉપરનું પળ બનાવવા માટેની સામગ્રી  

  • 2 કપ ઘઉંનો લોટ
  • 2 ચમચી ઘી
  • મીઠું ચપટી (ઓપ્શનલ છે)
  • પાણી જરૂર મુજબ

વેઢમીનું પુરાણ – સ્ટફિંગ બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ તુવેર દાળ
  • 1 કપ ગોળ
  • 2 ચમચી ઘી
  • ½ ચમચી એલચી પાવડર
  • ¼ ચમચી લવિંગ પાઉડર
  • ¼ ચમચી જાયફળ પાવડર
  • પાણી જરૂર મુજબ

Instructions

vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

  • સૌ પ્રથમ આપને પુરણ બનાવતા શીખીશું પછી તેને વણવાની રીત શીખીશું

વેઢમીનું પુરાણ બનાવવાની રીત | વેઢમીનું સ્ટફિંગ બનાવવાનીરીત

  • વેઢમી બનાવવા સૌપ્રથમ તુવેર દાળ ને સાફ કરી બે ત્રણ પાણી ધોઇ લ્યો ત્યાર બાદ એકાદ કલાક એકગ્લાસ પાણી નાંખી પલળવા મૂકો
  • એકાદ કલાક દાળ પલળી જાય એટલે એનું પાણી નિતારી લ્યો હવે ગેસ પર એક કુકર માં એક કપ થી સવા કપ પાણી ગરમ મૂકો એમાં પલાળેલી તુવેર દાળ નાખો ને એક ચમચી ઘી નાખી કુકર નું ઢાંકણ બંધકરી મિડીયમ  તાપે બે ત્રણ સીટી કરો ત્યાર બાદગેસ બંધ કરી નાખો ને કુકર માંથી હવા નીકળવા દયો
  • હવે ગેસ પર મીડીયમ તાપ પર એક કડાઈમાં બાફેલી દાળ લ્યો એમાં સુધારેલ ગોળ (ગોળ ની માત્રા વધુ ઓછી તમારા ટેસ્ટ મુજબ કરી શકો છો) નાખો ને બરોબર મિક્સ કરી હલાવતા રહેવું  પાંચ સાત મિનિટ હલાવતા બાદ એમાં એકબે ચમચી ઘી નાખી હલાવવું જ્યાં સુંધ મિશ્રણ ઘટ્ટ થઈ જાય ત્યાં સુંધી મિશ્રણ ને ઘટ્ટથતાં 14-15 મિનિટ લાગશે પુરાણ બરોબર ચડી જાય એટલે છેલ્લે તેમએલચી પાવડર, લવિંગ પાઉડર ને જાયફળ પાવડર નાખી મિક્સ કરી ગેસ બંધકરી પુરાણ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો

વેઢમીનું ઉપરનું પળ બનાવવા ની રીત

  • એક વાસણમાં ઘઉંનો લોટ ચારી ને લ્યો એમાં એક બે ચપટી મીઠું નાખો(મીઠું બિલકુલ ઓપ્શનલ છે મીઠું નાખવા થી વેઢમી ના પુરાણ ની જે મીઠાસ છે એની સાથે અલગ જ સ્વાદ આવશે) નેબે ચમચી ઘી નાખી હાથેથી મિક્સ કરો ને થોડું થોડું પાણી નાખી રોટલી ના લોટ જેવો મીડીયમનરમ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને થોડો મસળી ને દસ પંદર ઢાંકી ને એક બાજુ મૂકો

વેડમી બનાવવાની રીત

  • બાંધેલા લોટ માંથી જે સાઇઝ ની વેઢમી બનાવવી હોય એ સાઇઝ નો લુવો બનાવવો ત્યાં બાદ કોરા લોટ સાથેમીડીયમ જાડી રોટલી બનાવવી હવે વચ્ચે જે પુરાણ તૈયાર કરેલ તેમાંથી એક લુવા સાઇઝ નો ગોલીબનાવી વણેલી રોટલી વચ્ચે મૂકી બધી બાજુ થી બંધ કરી ને પોટલી જેવું બનાવી લેવું
  • હવે વધારા નો લોટ નો ઉપર નો ભાગ કાઢી હાથ વડે દબાવી કોરા લોટ સાથે મિડીયમ જાડી રોટલી વણી લેવી આમ બધી પૂરણ પોળી તૈયાર કરી લ્યો ત્યાર બાદ ગેસ પર તવી ને મીડીયમ તાપે બને બાજુઘી લગાવી ગોલ્ડન શેકી લ્યો
  • અથવા એક એક બનાવતા જાઓ ને સાઈડ માં ગેસ પ્ર એક તવી ગરમ કરો ને મીડીયમ તાપે બને બાજુ ઘી લગાવીગોલ્ડન શેકતા જઈ વેઢમી/પૂરણપોળી તૈયાર કરતા જાઓ
  • તૈયા રવેઢમી ને ઉપરથી ઘી લગાવી ગરમ કે ઠંડી પીરસો

Notes

તમે ચણા દાળ, મગ દાળ માંથી પણ આજ રીતે વેઢમી બનાવી શકો છો
મીઠું નાખવું બિલકુલ ઓપ્શનલ છે
પુરાણ માં ડ્રાય ફ્રુટ પીસી ને પણ નાખી શકાય
લોટ બાંધતી વખતે વરિયાળી અધ કચરી કરેલી પણ નાખી શકો છો એનાથી પણ સ્વાદ સારો લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મગદાળ નો હલવો બનાવવાની રીત | moong dal halwa recipe in gujarati | moong dal no halvo banavani rit | mag ni dal no halvo recipe in gujarati

મગજ ના લાડુ બનાવવાની રીત | મગજ ની લાડુડી બનાવવાની રીત | magas na ladoo recipe in gujarati | magaj na ladu ni recipe | Magas na ladoo banavani rit

ઘઉં ચણા ના લાડવા બનાવવાની રીત | ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

સુરતી ઘારી બનાવવાની રીત | ઘારી બનાવવાની રીત | ghari banavani rit| ghari banavani recipe | surti ghari recipe in gujarati

સુરતી લોચો બનાવવાની રીત | surti locho recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Dharmis Kitchen YouTube channel on YouTube  આજે આપણે સુરતી લોચો બનાવવાની રીત – સુરતી લોચો બનાવવાની રેસીપી શીખીશું. સુરતી લોચો એ સવારે નાસ્તામાં કે સાંજે નાસ્તામાં ખાઈ શકાય આ લોચો એના ખાસ મસાલા ને ચટણી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. આ લોચો બનવવાઓ ખૂબ સરળ છે જો તેમાં વાપરવામાં આવતી દાળ નું ચોક્કસ પ્રમાણે વાપરીને બનવવામાં આવે તો આજ આપણે એ ચોક્કસ માપ સાથે લોચો એનો મસાલો ને ચટણી બનાવવાની રીત – surti locho recipe with chutney, surti locho recipe in gujarati , surti locho banavani recipe, surti locho banavani rit શીખીએ.

સુરતી લોચો બનાવવા જરૂરી સામગ્રી | surti locho banava jaruri samgri | locho recipe ingredients

  • ચણા દાળ 1 કપ
  • અડદ દાળ ¼ કપ
  • પૌવા ¼ કપ
  • દહીં 3 ચમચી
  • આદુ મરચા ની પેસ્ટ 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ¼ ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • ઇનો ½  ચમચી
  • તેલ 2-3 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

લોચા નો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • મરી પાઉડર 1 ચમચી
  • ચાર્ટ મસાલો 1 ચમચી
  • શેકેલા જીરું નો પાઉડર 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી

લોચા માટેની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • લીલા ધાણા 1 કપ
  • ફુદીનો ½ કપ
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીંબુનો રસ 2 ચમચી
  • દાડિયા દાળ ½ કપ /ફાફડા ⅓ કપ
  • જીરું ½ ચમચી
  • ખાંડ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • ગાર્નિશ માટેની સામગ્રી
  • ઝીણી સેવ
  • લીલા ધાણા
  • તલનું તેલ/ઘી

surti locho recipe with chutney | surti locho recipe in gujarati

સુરતી લોચો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલી ચણા દાળ ને અડદ દાળ લ્યો એને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલળવા મૂકો

એક બીજા વાટકામાં પૌવા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ને અડધો ગ્લાસ પાણી નાખી દાળ પીસવા ના એકાદ કલાક પહેલા પલાળી મુકવા

દાળ બરોબર પાંચ છ કલાક પલળી જાય એટલે એનું પાણી નિતારી મિક્સર જારમાં લઇ લ્યો ને સાથે પૌવા નું પાણી નિતારી ને દાળ સાથે નાખી પીસો હવે એમાં દહીં ને પીસવા મટે જરૂર લાગે એ માટે અડધો કપ જેટલું પાણી નાખી દાળ ને દરદરી પીસી લ્યો

પીસેલી દાળ ને એક મોટા વાસણમાં કાઢી લ્યો ને ઢાંકી ને ગરમ જગ્યા પર પાંચ છ કલાક આથો આવવા મૂકો

પાંચ છ કલાક બાદ આથો આવી જાય એટલે ચમચા વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાની પેસ્ટ, હળદર ને તેલ નાખી બરોબર મિક્સ કરો

હવે આ મિશ્રણ ને વાટકી વડે માપી લ્યો (જો એક વાટકી મિશ્રણ હોય તો એમાં બીજું પોણી વાટકી પાણી નાખવું આ મુજબ નો માપ રાખવો) અહી આપનું મિશ્રણ દોઢ વાટકી છે એથી આપણે બે કપ પાણી નાખી બરોબર મિક્સ કરો

હવે આ મિશ્રણ માં ઇનો નાખી બરોબર મિક્સ કરો ને એક થાળી ને તેલ થી ગ્રીસ કરો

ગેસ પર એક ઢોકરિયા માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે વચ્ચે કાંઠો મૂકો એના પર ગ્રીસ કરેલ થાળી મૂકો હવે એ થાળીમાં દાળ નું અડધું મિશ્રણ નાખો ઉપર લાલ મરચાનો પાઉડર ને મરી પાવડર છાંટો ને ઢોકરિયું બંધ કરી દસ મિનિટ ચડાવો

લોચો ચડે છે ત્યાં સુંધી એની ચટણી ને મસાલો બનાવી લેવો

સુરતી લોચા નો મસાલો બનાવવાની રીત

એક વાટકા માં શેકેલા જીરું નો પાવડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર ને સંચળ નાખી મિક્સ કરી લેવો તો તૈયાર છે સુરતી લોચાનો મસાલો

સુરતી લોચા ની ચટણી બનાવવાની રીત

એક મિક્સર જાર માં સાફ કરી ધોઇ મૂકેલ લીલા ધાણા સુધારેલા, ફુદીનો, મરચા સુધારેલ, જીરું, લીંબુ નો રસ, ખાંડ, દાડિયા દાળ/ ફાફડા, સ્વાદ મુજબ મીઠું નાખી પીસો જરૂર લાગે તો ¼ કપ પાણી નાખો ને પીસી ને ચટણી તૈયાર કરો

સુરતી લોચો ઢોકરિયા માં ચડી ગયો ગસે થાળી બહાર કાઢો ને બીજી થાળી ગ્રીસ કરી મૂકો એમાં બીજો બચેલ મિશ્રણ નાખી ઉપર લાલ મરચાનો પાઉડર ને મરી પાવડર છાંટો ને  ઢાંકી દસ મિનિટ ચડાવો

ગરમ ગરમ લોચા ને તવીથા કે ચમચા વડે કાઢો ને સર્વિંગ પ્લેટમાં મૂકો ઉપર થી તલ નું તેલ/ઘી નાખો લોચા મસાલો ,સેવ ને લીલા ધાણા છાંટો ને ચટણી સાથે સર્વ કરો

Locho recipe in gujarati notes

  • લોચા ના મિશ્રણ માં ઇનો નાખ્યા બાદ તરત જ ઢોકરીયા માં ના નખવું એક બે મિનિટ પછી નાખવું અથવા એમાં બનતા ફુગ્ગા ઓછા થાય પછી નાખવું
  • લોચા મસાલા ને એક વાર તૈયાર કરી એર ટાઈટ બરણીમાં ભરી ને ફ્રીઝ માં મૂકી લાંબો સમય વાપરી શકો છો

સુરતી લોચો બનાવવાની રીત  | surti locho banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Dharmis Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સુરતી લોચો બનાવવાની રેસીપી | surti locho banavani rit

સુરતી લોચો બનાવવાની રીત - surti locho recipe in gujarati - surti locho recipe with chutney - surti locho banavani recipe - સુરતી લોચો બનાવવાની રેસીપી - surti locho banavani rit

સુરતી લોચો બનાવવાની રીત | surti locho recipe in gujarati | surti locho banavani rit | સુરતી લોચો બનાવવાની રેસીપી

આજે આપણે સુરતી લોચો બનાવવાની રીત – સુરતી લોચો બનાવવાની રેસીપી શીખીશું. સુરતી લોચો એ સવારે નાસ્તામાં કે સાંજે નાસ્તામાં ખાઈ શકાય આ લોચો એના ખાસ મસાલા ને ચટણી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે.આ લોચો બનવવાઓ ખૂબ સરળ છે જો તેમાં વાપરવામાં આવતી દાળ નું ચોક્કસ પ્રમાણે વાપરીને બનવવામાં આવે તો આજ આપણે એ ચોક્કસ માપ સાથે લોચો એનો મસાલો ને ચટણી બનાવવાનીરીત – surti locho recipe with chutney, surti locho recipe in gujarati , surti locho banavani recipe, surti locho banavani rit શીખીએ
3.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 5 hours
Total Time: 5 hours 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરીયું
  • 1 મિક્સર

Ingredients

સુરતી લોચો બનાવવા જરૂરી સામગ્રી | surti locho banava jaruri samgri

  • 1 કપ ચણાદાળ
  • ¼ કપ અડદ દાળ
  • ¼ કપ પૌવા
  • 3 ચમચી દહીં
  • 1 ચમચી આદુ મરચા ની પેસ્ટ
  • ¼ ચમચી હળદર
  • ¼ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી મરી પાઉડર
  • ½ ચમચી ઇનો
  • 2-3 ચમચી તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

લોચાનો મસાલો બનાવવા માટેની સામગ્રી

  • 1 ચમચી મરી પાઉડર
  • 1 ચમચી ચાર્ટ મસાલો
  • 1 ચમચી શેકેલા જીરું નો પાઉડર
  • ½ ચમચી સંચળ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર

લોચા માટેની ચટણી બનાવવા માટેની સામગ્રી

  • 1 કપ લીલા ધાણા
  • ½ કપ ફુદીનો
  • 2-3 સુધારેલા લીલા મરચા
  • 2 ચમચી લીંબુનો રસ 2
  • ½ કપ દાડિયા દાળ /ફાફડા ⅓ કપ
  • ½ ચમચી જીરું
  • 1 ચમચી ખાંડ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

ગાર્નિશ માટેની સામગ્રી

  • ઝીણી સેવ
  • લીલા ધાણા
  • તલનું તેલ/ઘી

Instructions

સુરતી લોચો બનાવવાની રીત | surti locho recipe in gujarati | surti locho banavani rit

  • સુરતી લોચો બનાવવા સૌપ્રથમ એક વાસણમાં સાફ કરેલી ચણા દાળ ને અડદ દાળ લ્યો એને બે ત્રણ પાણીથી ધોઇ લ્યો ને ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક પલળવા મૂકો
  • એક બીજા વાટકામાં પૌવા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઈ લ્યો ને અડધો ગ્લાસ પાણી નાખી દાળ પીસવાના એકાદ કલાક પહેલા પલાળી મુકવા
  • દાળ બરોબર પાંચ છ કલાક પલળી જાય એટલે એનું પાણી નિતારી મિક્સર જારમાં લઇ લ્યો ને સાથે પૌવાનું પાણી નિતારી ને દાળ સાથે નાખી પીસો હવે એમાં દહીં ને પીસવા મટે જરૂર લાગે એ માટેઅડધો કપ જેટલું પાણી નાખી દાળ ને દરદરી પીસી લ્યો
  • પીસેલી દાળ ને એક મોટા વાસણમાં કાઢી લ્યો ને ઢાંકી ને ગરમ જગ્યા પર પાંચ છ કલાક આથો આવવા મૂકો
  • પાંચછ કલાક બાદ આથો આવી જાય એટલે ચમચા વડે બરોબર મિક્સ કરો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, આદુ મરચાની પેસ્ટ, હળદર ને તેલ નાખી બરોબર મિક્સ કરો
  • હવે આ મિશ્રણ ને વાટકી વડે માપી લ્યો (જો એક વાટકી મિશ્રણ હોય તો એમાં બીજું પોણી વાટકી પાણી નાખવું આ મુજબ નો માપરાખવો) અહી આપનું મિશ્રણ દોઢ વાટકી છે એથી આપણે બે કપ પાણી નાખીબરોબર મિક્સ કરો
  • હવે આ મિશ્રણ માં ઇનો નાખી બરોબર મિક્સ કરો ને એક થાળી ને તેલ થી ગ્રીસ કરો
  • ગેસ પર એક ઢોકરિયા માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો પાણી ઉકળે એટલે વચ્ચે કાંઠો મૂકો એના પરગ્રીસ કરેલ થાળી મૂકો હવે એ થાળીમાં દાળ નું અડધું મિશ્રણ નાખો ઉપર લાલ મરચાનો પાઉડરને મરી પાવડર છાંટો ને ઢોકરિયું બંધ કરી દસ મિનિટ ચડાવો
  • લોચોચડે છે ત્યાં સુંધી એની ચટણી ને મસાલો બનાવી લેવો

સુરતી લોચા નો મસાલો બનાવવાની રીત

  • એક વાટકામાં શેકેલા જીરું નો પાવડર, મરી પાઉડર, ચાર્ટ મસાલો, લાલ મરચાનો પાઉડર ને સંચળ નાખી મિક્સ કરી લેવો તો તૈયાર છે સુરતી લોચાનો મસાલો

સુરતી લોચા ની ચટણી બનાવવાની રીત

  • એક મિક્સર જાર માં સાફ કરી ધોઇ મૂકેલ લીલા ધાણા સુધારેલા, ફુદીનો, મરચા સુધારેલ,જીરું, લીંબુ નો રસ, ખાંડ,દાડિયા દાળ/ ફાફડા, સ્વાદમુજબ મીઠું નાખી પીસો જરૂર લાગે તો ¼ કપ પાણી નાખો ને પીસી નેચટણી તૈયાર કરો
  • સુરતી લોચો ઢોકરિયા માં ચડી ગયો ગસે થાળી બહાર કાઢો ને બીજી થાળી ગ્રીસ કરી મૂકો એમાં બીજોબચેલ મિશ્રણ નાખી ઉપર લાલ મરચાનો પાઉડર ને મરી પાવડર છાંટો ને  ઢાંકી દસ મિનિટ ચડાવો
  • ગરમ ગરમ લોચા ને તવીથા કે ચમચા વડે કાઢો ને સર્વિંગ પ્લેટમાં મૂકો ઉપર થી તલ નું તેલ/ઘી નાખો લોચા મસાલો,સેવ ને લીલા ધાણા છાંટો ને ચટણી સાથે સર્વ કરો

surti locho recipe in gujarati notes

  • લોચા ના મિશ્રણ માં ઇનો નાખ્યા બાદ તરત જ ઢોકરીયા માં ના નખવું એક બે મિનિટ પછી નાખવું અથવા એમાં બનતા ફુગ્ગા ઓછા થાય પછી નાખવું
  • લોચા મસાલા ને એક વાર તૈયાર કરી એર ટાઈટ બરણીમાં ભરી ને ફ્રીઝ માં મૂકી લાંબો સમય વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મેથીના થેપલા બનાવવાની રીત | methi na thepla recipe in gujarati language | methi na thepla banavani rit gujarati ma

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit

ફાફડા બનાવવાની રીત | fafda banavani rit gujarati ma | fafda recipe in gujarati

મેગી બનાવવાની રીત | મસાલા મેગી બનાવવાની રીત | megi banavani rit | masala maggi recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Jdskitchen Channel YouTube channel on YouTube આજે આપણે લોકો ની વિનંતી વણેલા ગાંઠીયા બનાવતા શીખવાડો તો આજ  વણેલા ગાંઠીયા બનાવવાની રીત – vanela gathiya banavani rit શીખીશું. ગાંઠિયા ફાફડા, વણેલા, લાકડીયા, ભાવનગરી વગેરે પ્રકારના બનતા હોય છે જેને તમે ચા સાથે નાસ્તામાં કે પ્રવાસમાં સાથે રાખી મજા લઈ શકો છો આ ગાંઠિયા ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત છે તે સ્વાદિષ્ટ તો લાગે જ છે સાથે બનાવવા પણ ખૂબ સરળ છે તો ચાલો વણેલા વણેલા ગાંઠિયા રેસિપી – વણેલા ગાંઠિયા ની રીત, vanela gathiya recipe in gujarati, vanela gathiya banavani recipe શીખીએ.

વણેલા ગાંઠીયા બનાવવા જરૂરી સામગ્રી | vanela gathiya banava jaruri samgri

  • ચણાનો લોટ/ બેસન  2 કપ
  • અજમો ½ ચમચી
  • અધ્ધ કચરા કુટેલ મરી ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • બેકિંગ સોડા ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati

વણેલા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાટકામાં ચાર પાંચ ચમચી પાણી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને બેકિંગ સોડા નાખી મિક્સ કરો(સોડા ને મીઠા ને  પાણીમાં બરોબર ઓગળવા જેથી તે લોટ સાથે બરોબર મિક્સ થઈ શકે )

હવે એક વાસણમાં ચણા નો લોટ/ બેસન ને ચારણી થી ચારી લ્યો એમાં અજમો, અધ્ધ કચરા કુટેલ મરી, હિંગ, (ગાંઠિયામાં અજમો મરી ને હિંગ નાખવા થી ગાંઠિયા ખાવાના કારણે થતી ગેસ જેવી સમસ્યા થતી નથી), હળદર , ને કસુરી મેથી ને હાથ વડે મસળી નાખો, તેલ બે ચમચી નાખી બધું બરોબર મિક્સ કરો

ત્યારબાદ એમાં તૈયાર કરેલ સોડા મીઠા વાળુ પાણી નાખી મિક્સ કરો ને જરૂર લાગે તો બીજું થોડું પાણી નાખી મીડીયમ કઠણ લોટ બાંધો બાંધેલા લોટ ને ચાર પાંચ મિનિટ મસળી લેવો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી ફરી મસળી લેવો ને ધનકી ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો

હવે ગેસ પર મીડીયમ તાપે કડાઈમાં તેલ ગરમ મૂકો

તેલ ગરમ થાય સુંધી બાંધેલા લોટ ને ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાં બાદ લોટના બે ત્રણ ભાગ પાડી લ્યો હવે પાટલા પર થોડું તેલ લગાવો ને એક ભાગ લઈ બને હાથ વડે લોટ ને ગોળ ગોળ ફેલાવી પાતળી લાંબી દોરી જેમ ગાંઠિયા બનાવતા જાઓ

હવે તૈયાર ગાંઠિયા ને તેલ ગરમ થતાં એમાં નાખી ને તરો એક બાજુ તરી લીધા બાદ બીજી બાજુ તરો આમ બને બાજુ બરોબર તરી લીધા બાદ તેને જારાં ની મદદ થી બારે કાઢી લ્યો ને એના પર થોડી હિંગ છાંટી દયો

આમ બીજા ભાગ ને પણ હાથ ની મદદથી ગોળ ગોળ ફેરવી વની લ્યો ને એને તેલ માં તરી લ્યો ને ઉપર હિંગ છાંટો(ઉપર થી હિંગ છાંટવા થી ગેસ ની તકલીફ ઓછી થશે)

તૈયાર વણેલા ગાંઠિયા ને ગરમ અથવા ઠંડા થવા દયો ને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને સાંજે ગરમ ગરમ ચા સાથે કે મીઠી બુંદી કે જલેબી સાથે સર્વ કરો

vanela gathiya recipe notes

  • લોટ ને બરોબર મસળી લેશો તો ગાંઠિયા એક દમ સોફ્ટ બનશે
  • ગાંઠિયા તરતી વખતે વધુ ના તરવા નહિતર એના સ્વાદ માં મજા નહિ આવે ને ગાંઠિયા કડક બની જશે એટલે કે ગાંઠિયા નાખ્યા પછી એમાં બનતા ફુગ્ગા બનવા ના બંધ થાય ત્યાર બાદ એને કાઢી લેવા

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | વણેલા ગાંઠિયા રેસિપી | vanela gathiya banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Jdskitchen Channel ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

vanela gathiya banavani rit | વણેલા ગાંઠિયા ની રીત

વણેલા ગાંઠીયા બનાવવાની રીત - vanela gathiya recipe in gujarati - વણેલા ગાંઠિયા રેસિપી - vanela gathiya banavani recipe - vanela gathiya banavani rit - વણેલા ગાંઠિયા ની રીત

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit

 આજ  વણેલા ગાંઠીયા બનાવવાની રીત- vanela gathiya banavani rit શીખીશું. ગાંઠિયા ફાફડા,વણેલા, લાકડીયા, ભાવનગરી વગેરે પ્રકારના બનતા હોય છે જેને તમે ચા સાથે નાસ્તામાં કે પ્રવાસમાં સાથે રાખી મજાલઈ શકો છો આ ગાંઠિયા ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત છે તે સ્વાદિષ્ટ તો લાગે જ છે સાથે બનાવવા પણ ખૂબ સરળ છે તો ચાલો વણેલા વણેલા ગાંઠિયા રેસિપી – વણેલા ગાંઠિયા ની રીત, vanela gathiya recipe in gujarati, vanela gathiya banavani recipe શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

વણેલા ગાંઠીયા બનાવવા જરૂરી સામગ્રી | vanela gathiya banava jaruri samgri

  • 2 કપ ચણાનો લોટ/ બેસન 
  • ½ ચમચી અજમો
  • ½ ચમચી અધ્ધ કચરા કુટેલ મરી
  • 1 ચમચી કસુરી મેથી
  • ½ ચમચી હિંગ
  • ½ ચમચી બેકિંગ સોડા
  • ¼ ચમચી હળદર
  • 2-3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • તરવા માટે તેલ

Instructions

વણેલા ગાંઠીયા બનાવવાની રીત – vanela gathiya recipe in gujarati – vanela gathiya banavani rit

  • વણેલા ગાંઠિયા બનાવવા સૌપ્રથમ એક વાટકામાં ચાર પાંચ ચમચી પાણી લ્યો એમાં સ્વાદ મુજબ મીઠુંને બેકિંગ સોડા નાખી મિક્સ કરો(સોડા ને મીઠા ને  પાણીમાં બરોબર ઓગળવા જેથી તે લોટ સાથે બરોબર મિક્સ થઈ શકે )
  • હવે એક વાસણમાં ચણા નો લોટ/ બેસન ને ચારણી થી ચારી લ્યો એમાં અજમો, અધ્ધ કચરા કુટેલમરી, હિંગ, (ગાંઠિયામાં અજમો મરી ને હિંગનાખવા થી ગાંઠિયા ખાવાના કારણે થતી ગેસ જેવી સમસ્યા થતી નથી), હળદર , ને કસુરી મેથી ને હાથ વડે મસળી નાખો, તેલ બે ચમચી નાખી બધું બરોબર મિક્સ કરો
  • હવે એમાં તૈયાર કરેલ સોડા મીઠા વાળુ પાણી નાખી મિક્સ કરો ને જરૂર લાગે તો બીજું થોડું પાણીનાખી મીડીયમ કઠણ લોટ બાંધો બાંધેલા લોટ ને ચાર પાંચ મિનિટ મસળી લેવો ત્યાર બાદ એક ચમચી તેલ નાખી ફરી મસળી લેવો ને ધનકી ને પાંચ દસ મિનિટ એક બાજુ મૂકો
  • હવે ગેસ પર મીડીયમ તાપે કડાઈમાં તેલ ગરમ મૂકો
  • તેલ ગરમ થાય સુંધી બાંધેલા લોટ ને ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાં બાદ લોટના બે ત્રણભાગ પાડી લ્યો હવે પાટલા પર થોડું તેલ લગાવો ને એક ભાગ લઈ બને હાથ વડે લોટ ને ગોળ ગોળ ફેલાવી પાતળી લાંબી દોરી જેમ ગાંઠિયા બનાવતા જાઓ
  • હવે તૈયાર ગાંઠિયા ને તેલ ગરમ થતાં એમાં નાખી ને તરો એક બાજુ તરી લીધા બાદ બીજી બાજુ તરોઆમ બને બાજુ બરોબર તરી લીધા બાદ તેને જારાં ની મદદ થી બારે કાઢી લ્યો ને એના પર થોડીહિંગ છાંટી દયો
  • આમ બીજા ભાગ ને પણ હાથ ની મદદથી ગોળ ગોળ ફેરવી વની લ્યો ને એને તેલ માં તરી લ્યો ને ઉપર હિંગછાંટો(ઉપર થી હિંગ છાંટવાથી ગેસ ની તકલીફ ઓછી થશે)
  • તૈયાર વણેલા ગાંઠિયા ને ગરમ અથવા ઠંડા થવા દયો ને ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લો ને સાંજે ગરમ ગરમ ચા સાથે કે મીઠી બુંદી કે જલેબી સાથે સર્વ કરો

vanela gathiya recipe notes

  • લોટ ને બરોબર મસળી લેશો તો ગાંઠિયા એક દમ સોફ્ટ બનશે
  • ગાંઠિયા તરતી વખતે વધુ ના તરવા નહિતર એના સ્વાદ માં મજા નહિ આવે ને ગાંઠિયા કડક બની જશે એટલે કે ગાંઠિયા નાખ્યા પછી એમાં બનતા ફુગ્ગા બનવા ના બંધ થાય ત્યાર બાદ એને કાઢી લેવા
  • ગાંઠિયા તરતી વખતે વધુ ના તરવા નહિતર એના સ્વાદ માં મજા નહિ આવે ને ગાંઠિયા કડક બની જશે એટલે કે ગાંઠિયા નાખ્યા પછી એમાં બનતા ફુગ્ગા બનવા ના બંધ થાય ત્યાર બાદ એને કાઢી લેવા

Notes

 
 
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

મેથીના થેપલા બનાવવાની રીત | methi na thepla recipe in gujarati language | methi na thepla banavani rit gujarati ma

વાટી દાળના ખમણ બનાવવાની રીત | vati dal na khaman recipe in gujarati | vati dal na khaman banavani rit | vati dal khaman recipe in gujarati

ફરસી પુરી બનાવવાની રીત | ફરસી પુરી રેસીપી | farsi puri recipe in gujarati | farsi puri banavani rit gujarati ma

ragda patties recipe in gujarati | રગડા પેટીસ બનાવવાની રીત | રગડા પેટીસ ગુજરાતીમાં | ragda petis banavani rit | ragda patties banavani recipe