Home Blog Page 11

બચેલી રોટલી ના નૂડલ્સ બનાવવાની રીત | Bacheli rotli na noodles banavani rit

અત્યાર સુંધી આપણે ઘણી પ્રકારની નૂડલ્સ બનાવી ને અથવા બહાર થી મંગાવીને જમ્યા હસો પણ જ્યારે પણ ખાતા હસો ત્યારે ઓછી ખાવાની ઈચ્છા રાખતા હસો તો આજ ની આ નૂડલ્સ બનાવી ને તમે પણ પેટ ભરી ને ખાસો અને બાળકો ને પણ ખવડાવશો. આ નૂડલ્સ બાળકો ગમે તેટલી ખાસ તો પણ તમને એમને રોકવા નહિ પડે અને તમે પણ ખુશ થઈને એમને ખવડાવશો. તો ચાલો Bacheli rotli na noodles banavani rit શીખીએ.

બચેલી રોટલી ના નૂડલ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • રોટલી  4-5
  • પાનકોબી સુધારેલ 1 કપ
  • લાંબી સુધારેલ ડુંગળી 1
  • લાંબા સુધારેલ ગાજર ½ કપ
  • લસણની પેસ્ટ 1 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • ટમેટા સોસ 2 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • રેડ ચીલી સોસ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

Bacheli rotli na noodles banavani rit

બચેલી રોટલી માંથી નૂડલ્સ બનાવવા સૌપ્રથમ બચેલી રોટલી ને ગોળ ગોળ કરી ને રોલ બનાવી લ્યો ત્યાર બાદ ચાકુથી નુડલ્સ આકાર માં કાપી લ્યો કાપેલી રોટલી ના કટકા ને એક વાસણમાં કાઢી લ્યો આમ બે  બે કે ત્રણ ત્રણ રોટલી ના રોલ બનાવી લ્યો અને કાપી લ્યો.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં લસણ ની પેસ્ટ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી શેકી લ્યો. ડુંગળી થોડી શેકી લીધા બાદ એમાં ગાજર અને કેપ્સીકમ નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને ને મિનિટ શેકી લ્યો.

હવે એમાં સુધારેલ પાનકોબી નાખો અને બરોબર મિક્સ કરી શેકી લ્યો બધા શાક બરોબર શેકી લીધા બાદ એમાં ચીલી સોસ, ટમેટા સોસ અને સોયા સોસ નાખી મિક્સ કરી લ્યો,

ત્યાં બાદ એમાં રોટલી ના નૂડલ્સ અને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરી લ્યો બચેલી રોટલી માંથી નૂડલ્સ.

rotli na noodles recipe NOTES

  • નૂડલ્સ માં સોસ અને મસાલા નાખી ને તૈયાર કરી લ્યો.
  • તમે રોટલી ના કટકા કરી લ્યો ત્યાર બાદ થોડી વાર કડાઈમાં શેકી લેશો તો નૂડલ્સ વધારે ટેસ્ટી લાગશે.

બચેલી રોટલી ના નૂડલ્સ બનાવવાની રીત

બચેલી રોટલી ના નૂડલ્સ - Bacheli rotli na noodles - બચેલી રોટલી ના નૂડલ્સ બનાવવાની રીત - Bacheli rotli na noodles banavani rit

Bacheli rotli na noodles banavani rit

અત્યાર સુંધી આપણે ઘણી પ્રકારની નૂડલ્સ બનાવી ને અથવાબહાર થી મંગાવીને જમ્યા હસો પણ જ્યારે પણ ખાતા હસો ત્યારે ઓછી ખાવાની ઈચ્છા રાખતા હસોતો આજ ની આ નૂડલ્સ બનાવી ને તમે પણ પેટ ભરી ને ખાસો અને બાળકો ને પણ ખવડાવશો. આ નૂડલ્સ બાળકો ગમે તેટલી ખાસ તો પણ તમને એમને રોકવા નહિ પડે અને તમે પણ ખુશથઈને એમને ખવડાવશો. તો ચાલો Bacheli rotli na noodles banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 10 minutes
Cook Time: 9 minutes
Total Time: 19 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

બચેલી રોટલી ના નૂડલ્સ બનાવવા જરૂરી સામગ્રી

  • 4-5 રોટલી 
  • 1 કપ પાનકોબી સુધારેલ
  • 1 લાંબી સુધારેલ ડુંગળી
  • ½ કપ લાંબા સુધારેલ ગાજર
  • 1 ચમચી લસણની પેસ્ટ
  • 2-3 ચમચી તેલ
  • 2 ચમચી ટમેટા સોસ
  • 1 ચમચી સોયા સોસ
  • 1 ચમચી રેડ ચીલી સોસ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

Bacheli rotli na noodles

  • બચેલી રોટલી માંથી નૂડલ્સ બનાવવા સૌપ્રથમ બચેલી રોટલી નેગોળ ગોળ કરી ને રોલ બનાવી લ્યો ત્યાર બાદ ચાકુથી નુડલ્સ આકાર માં કાપી લ્યો કાપેલીરોટલી ના કટકા ને એક વાસણમાં કાઢી લ્યો આમ બે  બે કે ત્રણ ત્રણ રોટલી ના રોલ બનાવી લ્યો અને કાપી લ્યો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલેએમાં લસણ ની પેસ્ટ નાખી ચમચા થી મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખીમિક્સ કરી શેકી લ્યો. ડુંગળી થોડી શેકી લીધા બાદ એમાં ગાજર અને કેપ્સીકમ નાખી ને બરોબર મિક્સ કરીલ્યો અને ને મિનિટ શેકી લ્યો.
  • હવે એમાં સુધારેલ પાનકોબી નાખો અને બરોબર મિક્સ કરી શેકીલ્યો બધા શાક બરોબર શેકી લીધા બાદ એમાં ચીલી સોસ, ટમેટા સોસ અને સોયા સોસ નાખી મિક્સ કરીલ્યો,
  • ત્યાં બાદ એમાં રોટલી ના નૂડલ્સ અને સ્વાદ મુજબ મીઠું નાખીબરોબર મિક્સ કરી કરી લ્યો અને ને ચાર મિનિટ શેકી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમસર્વ કરી લ્યો બચેલી રોટલી માંથી નૂડલ્સ.

rotli na noodles recipe NOTES

  • નૂડલ્સ માં સોસ અને મસાલા નાખી ને તૈયાર કરી લ્યો.
  • તમે રોટલી ના કટકા કરી લ્યો ત્યાર બાદ થોડી વાર કડાઈમાંશેકી લેશો તો નૂડલ્સ વધારે ટેસ્ટી લાગશે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

દાળ પ્રિ મિક્સ બનાવવાની રીત | Daal preminx banavani rit

મિત્રો આ દાળ પ્રિ મિક્સ નોકરી કરતા લોકો અથવા ઘર થી દુર એકલા રહેલા લોકો માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે એક વખત પ્રિ મિક્સ બનાવી તૈયાર કરી બે ત્રણ મહિના સુંધી તમે માત્ર દસ મિનિટ માં દાળ તૈયાર કરી ખાઈ શકો છો. તો ચાલો Daal preminx banavani rit શીખીએ.

દાળ પ્રિ મિક્સ બનાવવા જરૂરી સામગ્રી

  • ફોતરા વગરની મગ દાળ 1 કપ
  • તુવેર દાળ 1 કપ
  • મસુર દાળ ¾ કપ
  • સૂંઠ 1-2 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • રાઈ 2 ચમચી
  • જીરું 2 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 2-3
  • મીઠા લીમડા ના પાન 8-10
  • તમાલપત્ર 2-3
  • લીલા મરચા સુધારેલા 2-3
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • કસૂરી મેથી 2-3 ચમચી
  • હળદર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • આમચૂર પાઉડર 2 ચમચી
  • મીઠું 4-5 ચમચી
  •  પાણી 3-4 કપ

દાળ પ્રિ મિક્સ બનાવવાની રીત

દાળ પ્રી મિક્સ બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં તુવેર દાળ, ફોતરા વગરની મગ દાળ અને મસૂર દાળ નાખી મીડીયમ તાપે હલાવતા રહો દાળ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો. દાળ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરી બીજા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો. દાળ ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે સૂંઠ નો કટકો કે સૂંઠ પાઉડર નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.

ગેસ પર કડાઈ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં રાઈ, જીરું, હિંગ, સૂકા લાલ મરચા, મીઠા લીમડા ના પાન, તમાલપત્ર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલા મરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને મેથી નાખી બરોબર મિક્સ કરી લ્યો,

હવે ગેસ બિલકુલ ધીમો કરી નાખો અને એમાં પીસેલી દાળ, હળદર, ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યાર બાદ ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને ઠંડુ થવા દયો.

તૈયાર દાળ નું મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં અથવા બેગ માં ભરી લ્યો તો તૈયાર છે દાળ પ્રિ મિક્સ અને આ પ્રિ મિક્સ ને તમે ત્રણ ચાર મહિના સુંધી ઉપયોગ માં લઈ શકો છો.

પ્રિ મિક્સ દાળ માંથી દાળ બનાવવાની રીત

એક વાસણમાં જે મુજબ દાળ બનાવી હોય એ મુજબ દાળ નું પ્રિ મિક્સ લ્યો જેમકે એક કડાઈ માં અડધો કપ દાળ નું પ્રિ મિક્સ લ્યો એમાં પહેલા એક થી બે કપ પાણી નાખો બરોબર મિક્સ કરી લ્યો,

ત્યાર બાદ એમાં બીજો એક કપ પાણી નાખી મિક્સ કરી લ્યો અને કડાઈ ને ગેસ પર મૂકો અને ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહો. દાળ માં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી બીજી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યો અને ત્યાર બાદ ગેસ બંધ કરી મજા લ્યો ગરમ ગરમ દાળ.

Daal preminx notes

  • દાળ પાતળી કે ઘટ્ટ તમે તમારી પસંદ મુજબ કરી શકો છો.
  • પાણી ની માત્રા તમે દાળ કઈ કઈ લીધી છે એના પર રહેલ છે.

Daal preminx banavani rit

Video Credit : Youtube/ Hebbars Kitchen Hindi

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Daal preminx recipe

દાળ પ્રિ મિક્સ - Daal preminx - દાળ પ્રિ મિક્સ બનાવવાની રીત - Daal preminx banavani rit - Daal preminx recipe

Daal preminx banavani rit

મિત્રો આ દાળ પ્રિ મિક્સ નોકરી કરતા લોકો અથવા ઘર થી દુર એકલા રહેલા લોકો માટે ઘણી ઉપયોગી સાબિત થાય છે એક વખત પ્રિ મિક્સ બનાવી તૈયાર કરી બે ત્રણ મહિના સુંધી તમે માત્ર દસમિનિટ માં દાળ તૈયાર કરી ખાઈ શકો છો. તો ચાલો Daal preminx banavani rit શીખીએ.
3 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 6 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

દાળ પ્રિ મિક્સ બનાવવા જરૂરી સામગ્રી

  • 1 કપ ફોતરા વગરની મગ દાળ
  • 1 કપ તુવેર દાળ
  • ¾ કપ મસુર દાળ
  • 1-2 ચમચી સૂંઠ
  • 2-3 ચમચી તેલ
  • 2 ચમચી રાઈ
  • 2 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 2-3 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડા ના પાન
  • 2-3 તમાલપત્ર
  • 2-3 લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી કસૂરી મેથી
  • 1 ચમચી હળદર
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2 ચમચી આમચૂર પાઉડર
  • 4-5 ચમચી મીઠું
  • 3-4 કપ  પાણી

Instructions

Daal preminx banavani rit

  • દાળ પ્રી મિક્સ બનાવવા સૌપ્રથમ એક કડાઈમાંતુવેર દાળ, ફોતરા વગરની મગ દાળ અને મસૂર દાળ નાખી મીડીયમ તા પેહલાવતા રહો દાળ ને ગોલ્ડન થાય ત્યાં સુંધી શેકી લ્યો.
  • દાળ શેકાઈ ને ગોલ્ડન થાય એટલે ગેસ બંધ કરીબીજા વાસણમાં કાઢી ઠંડી કરી લ્યો. દાળ ઠંડી થાય એટલે મિક્સર જારમાં નાખો સાથે સૂંઠ નો કટકો કે સૂંઠ પાઉડર નાખી ને પીસી ને પાઉડર બનાવી લ્યો અને એક બાજુ મૂકો.
  • ગેસ પર કડાઈ તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાયએટલે એમાં રાઈ, જીરું, હિંગ, સૂકા લાલ મરચા, મીઠા લીમડાના પાન, તમાલપત્ર નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં લીલામરચા સુધારેલા, લીલા ધાણા સુધારેલા અને મેથી નાખી બરોબર મિક્સકરી લ્યો,
  • હવે ગેસ બિલકુલ ધીમો કરી નાખો અને એમાં પીસેલીદાળ, હળદર, ધાણા જીરું પાઉડર,લાલ મરચાનો પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર અને મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો. ત્યારબાદ ગેસ બંધ કરી તૈયાર મિશ્રણ ને ઠંડુ થવા દયો.
  • તૈયાર દાળ નું મિશ્રણ બિલકુલ ઠંડુ થાય એટલેએર ટાઈટ ડબ્બામાં અથવા બેગ માં ભરી લ્યો તો તૈયાર છે દાળ પ્રિ મિક્સ અને આ પ્રિ મિક્સને તમે ત્રણ ચાર મહિના સુંધી ઉપયોગ માં લઈ શકો છો.

પ્રિ મિક્સ દાળ માંથી દાળ બનાવવાની રીત

  • એક વાસણમાં જે મુજબ દાળ બનાવી હોય એ મુજબ દાળનું પ્રિ મિક્સ લ્યો જેમકે એક કડાઈ માં અડધો કપ દાળ નું પ્રિ મિક્સ લ્યો એમાં પહેલાએક થી બે કપ પાણી નાખો બરોબર મિક્સ કરી લ્યો,
  • ત્યાર બાદ એમાં બીજો એક કપ પાણી નાખી મિક્સકરી લ્યો અને કડાઈ ને ગેસ પર મૂકો અને ઉભરો આવે ત્યાં સુંધી હલાવતા રહો.દાળ માં ઉભરો આવે એટલે ગેસ ધીમો કરી બીજી ચાર પાંચ મિનિટ ચડાવી લ્યોઅને ત્યાર બાદ ગેસ બંધ કરી મજા લ્યો ગરમ ગરમ દાળ.

Daal preminx notes

  • દાળ પાતળી કે ઘટ્ટ તમે તમારી પસંદ મુજબ કરીશકો છો.
  • પાણી ની માત્રા તમે દાળ કઈ કઈ લીધી છે એનાપર રહેલ છે.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મેંગો યોગર્ટ પુડિંગ બનાવવાની રીત | Mango Yogurt Pudding banavani rit

મિત્રો અત્યાર બજારમાં મસ્ત મીઠા મીઠા મેંગો મળે છે જેમાંથી તમે અલગ અલગ પ્રકારની ઘણી વાનગીઓ બનાવીને મજા લીધી હસે તો આજ મેંગો માંથી એક નવી વાનગી બનાવતા શીખીએ જે ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે અને નાના મોટા બધાને પસંદ પણ આવશે તો ચાલો મેંગો યોગર્ટ પુડિંગ બનાવવાની રીત – Mango Yogurt Pudding banavani rit શીખીએ.

મેંગો યોગર્ટ પુડિંગ બનાવવા જરૂરી સામગ્રી

  • દહીં 2 કપ
  • આંબા 1-2
  • કંડેસ મિલ્ક 1 કપ
  • એલચી પાઉડર ½ ચમચી
  • ડ્રાય ફ્રુટ ની કતરણ જરૂર મુજબ
  • કેસર ના તાંતણા 10-15

મેંગો યોગર્ટ પુડિંગ બનાવવાની રીત

મેંગો યોગર્ટ પુડિંગ બનાવવા સૌપ્રથમ એક તપેલી પર ચારણી મૂકો એના પર સાફ અને પાતળું કપડું મૂકી એમાં દહી નાખી ને બાંધી લ્યો અને દહી માંથી વધારાનું પાણી નિતારી લ્યો. દહી માંથી બધું પાણી નિતારી લીધા બાદ એક વાસણમાં કાઢી એને બરોબર ફેટી લઈ સ્મુથ કરી લ્યો અને એક બાજુ મૂકો.

હવે મેંગો ને છોલી સાફ કરી એના કટકા કરી લ્યો અને કટકા ને મિક્સર જારમાં નાખી પીસી પલ્પ બનાવી લ્યો. પલ્પ ને દહી માં નાખો સાથે એમાં કન્ડેશ મિલ્ક નાખી બ્લેન્ડર થી અથવા વ્હિસ્પર થી બરોબર ફેટી લ્યો.

ગેસ પર એક મોટી કડાઈ માં કાંઠો મૂકી એમાં ને ત્રણ ગ્લાસ પાણી નાખી પાણી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી માં કેક ટીન માં બટર પેપર મૂકી એમાં દહી મેંગો વાળું મિશ્રણ નાખી એક બે વખત થપ થપાવી લ્યો અને ઉપર એલ્યુમિનિયમ રેપ લગાવી પેક કરી લ્યો.

કેક ટીન ને કડાઈ માં મૂકી દયો અને ત્રીસ થી ચાલીસ મિનિટ ચડાવી લ્યો. ચાલીસ મિનિટ પછી ગેસ બંધ કરી કેક ટીન ને બહાર કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યો કેક ટીન ઠંડો થાય એટલે બે ત્રણ કલાક ફ્રીઝ માં મૂકી ઠંડો કરી લ્યો.

ત્રણ કલાક બાદ ચાકુથી કિનારી અલગ કરી નાખો અને પુડિંગ ને ડી મોલ્ડ કરી લ્યો અને ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ અને કેસરના તાંતણા છાંટી લ્યો અને ઠંડો ઠંડો મજા લ્યો મેંગો યોગર્ટ પુડિંગ.

Mango Yogurt Pudding notes

  • કન્ડે્સ્ડ મિલ્ક તમારો પસંદ મુજબ વધુ ઓછો કરી શકો છો.

Mango Yogurt Pudding banavani rit

Video Credit : Youtube/ Madhavi’s Kitchen

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhavi’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mango Yogurt Pudding recipe

મેંગો યોગર્ટ પુડિંગ - Mango Yogurt Pudding - મેંગો યોગર્ટ પુડિંગ બનાવવાની રીત - Mango Yogurt Pudding banavani rit - Mango Yogurt Pudding recipe

Mango Yogurt Pudding banavani rit

મિત્રો અત્યાર બજારમાં મસ્ત મીઠા મીઠા મેંગો મળે છે જેમાંથીતમે અલગ અલગ પ્રકારની ઘણી વાનગીઓ બનાવીને મજા લીધી હસે તો આજ મેંગો માંથી એક નવી વાનગીબનાવતા શીખીએ જે ટેસ્ટી ની સાથે હેલ્થી પણ છે અને નાના મોટા બધાને પસંદ પણ આવશે તોચાલો મેંગો યોગર્ટ પુડિંગ બનાવવાની રીત – Mango Yogurt Pudding banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 40 minutes
Resting time: 4 hours
Total Time: 5 hours
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કેક ટીન
  • 1 એલ્યુમિનિયમ રેપ
  • 1 બટર પેપર

Ingredients

મેંગો યોગર્ટ પુડિંગ બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ દહીં
  • 1-2 આંબા
  • 1 કપ કંડેસ મિલ્ક
  • ½ ચમચી એલચી પાઉડર
  • ડ્રાય ફ્રુટ ની કતરણ જરૂર મુજબ
  • 10-15 કેસર ના તાંતણા

Instructions

Mango Yogurt Pudding banavani rit

  • મેંગો યોગર્ટ પુડિંગ બનાવવા સૌપ્રથમ એક તપેલી પર ચારણીમૂકો એના પર સાફ અને પાતળું કપડું મૂકી એમાં દહી નાખી ને બાંધી લ્યો અને દહી માંથીવધારાનું પાણી નિતારી લ્યો. દહી માંથી બધું પાણી નિતારી લીધા બાદ એક વાસણમાં કાઢી એને બરોબર ફેટી લઈ સ્મુથકરી લ્યો અને એક બાજુ મૂકો.
  • હવે મેંગો ને છોલી સાફ કરી એના કટકા કરી લ્યો અને કટકાને મિક્સર જારમાં નાખી પીસી પલ્પ બનાવી લ્યો. પલ્પ ને દહી માં નાખો સાથે એમાં કન્ડેશ મિલ્ક નાખી બ્લેન્ડર થી અથવા વ્હિસ્પરથી બરોબર ફેટી લ્યો.
  • ગેસ પર એક મોટી કડાઈ માં કાંઠો મૂકી એમાં ને ત્રણ ગ્લાસપાણી નાખી પાણી ને ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય ત્યાં સુંધી માં કેક ટીન માં બટર પેપરમૂકી એમાં દહી મેંગો વાળું મિશ્રણ નાખી એક બે વખત થપ થપાવી લ્યો અને ઉપર એલ્યુમિનિયમ રેપ લગાવી પેક કરી લ્યો.
  • કેક ટીન ને કડાઈ માં મૂકી દયો અને ત્રીસ થી ચાલીસ મિનિટચડાવી લ્યો. ચાલીસ મિનિટ પછી ગેસ બંધ કરી કેક ટીન ને બહાર કાઢી લ્યો અને ઠંડુ કરી લ્યોકેક ટીન ઠંડો થાય એટલે બે ત્રણ કલાક ફ્રીઝ માં મૂકી ઠંડો કરી લ્યો.
  • ત્રણ કલાક બાદ ચાકુથી કિનારી અલગ કરી નાખો અને પુડિંગ નેડી મોલ્ડ કરી લ્યો અને ઉપર થી ડ્રાય ફ્રુટ ની કતરણ અને કેસરના તાંતણા છાંટી લ્યો અનેઠંડો ઠંડો મજા લ્યો મેંગો યોગર્ટ પુડિંગ.

Mango Yogurt Pudding notes

  • કન્ડે્સ્ડ મિલ્ક તમારો પસંદ મુજબ વધુ ઓછો કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ટમેટા મેથંબો બનાવવાની રીત | Tameto methambo banavani rit

આજે આપણે ટમેટા મેથંબો ( ટમેટા નું અથાણું ) બનાવવાની રીત શીખીશું. આ અથાણું જે લોકો કેરી નથી ખાઈ શકતા કે જેમને કેરી ખાવાની ના હોય એવા લોકો માટે હોય છે જે એક વખત બનાવી લાંબા સમય સુંધી મજા લઈ શકો છો. કેરી ના અથાણાં ની જેમ જ આ અથાણું રોટલી, રોટલા સાથે ખાઈ શકાય છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો તો ચાલો Tameto methambo banavani rit શીખીએ.

ટમેટા મેથંબો બનાવવા જરૂરી સામગ્રી

  • પાકેલા કડક ટમેટા 250 ગ્રામ
  • ખાંડ 250 ગ્રામ
  • રાઈ ના કુરિયા 1 -2 ચમચી
  • મેથી ના કુરિયા 1 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • લીંબુના ફૂલ  ¼ ચમચી / લીંબુનો રસ 2-3 ચમચી
  • તેલ 3-4 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ટમેટા મેથંબો બનાવવાની રીત

ટમેટા મેથંબો બનાવવા સૌપ્રથમ પાકેલા અને કડક હોય એવા ટમેટા લ્યો એને ઘસી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ટમેટા ને છોલી લ્યો અને ઝીણા ઝીણા સુધારી લ્યો અથવા ટમેટા ના બે ભાગ કરી છીણી વડે છીણી લ્યો અને ટમેટા નો પલ્પ તૈયાર કરી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં સુધારેલ કે છીણેલા ટમેટા નાખો સાથે ખાંડ નાંખી મિક્સ કરી ગેસ ચાલુ કરી ને ચડાવી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં મીઠું સ્વાદ મુજબ નાખી ને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી થોડી થોડી વારે હલાવી ને ચડાવતા રહો.

મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી મિક્સર જાર માં મેથી ના કુરિયા, રાઈના કુરિયા, વરિયાળી નાખી ને અધકચેરી પીસી ને તૈયાર કરી લ્યો. ટમેટા નું મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે એમાં લીંબુના ફૂલ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાં બે ત્રણ ચમચી પીસેલા મસાલા ને નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો. અને ત્યાર બાદ ગેસ પરથી ઉતારી લ્યો

હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં હિંગ, સૂકા લાલ મરચા અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને ટમેટા ના મિશ્રણ માં નાખી દયો અને ટમેટા વાળી કડાઈ ને ધીમા તાપે ગેસ પર ચડવા મૂકો.

બધા મસાલા બરોબર મિક્સ થાય એટલે ગેસ બંધ કરી નાખી અને એમાં લાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર અથાણાં ને ઠંડુ થવા દયો અને અથાણું ઠંડુ થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ટમેટા મેથંબો.

Tameto methambo NOTES

  • અહી તમે. લીંબુના ફૂલ ની જગ્યાએ લીંબુનો રસ પણ નાખી શકો છો જો લીંબુનો રસ નાખો તો  છેલ્લે ગેસ બંધ કરી નાખ્યાં પછી લીંબુનો રસ નાખી મિક્સ કરવો.

Tameto methambo banavani rit

ટમેટા મેથંબો - Tameto methambo - ટમેટા મેથંબો બનાવવાની રીત - Tameto methambo banavani rit - Tameto methambo recipe in gujarati

Tameto methambo banavani rit

આજે આપણે ટમેટા મેથંબો ( ટમેટા નું અથાણું) બનાવવાની રીત શીખીશું. આ અથાણું જે લોકો કેરીનથી ખાઈ શકતા કે જેમને કેરી ખાવાની ના હોય એવા લોકો માટે હોય છે જે એક વખત બનાવી લાંબાસમય સુંધી મજા લઈ શકો છો. કેરી ના અથાણાં ની જેમ જ આ અથાણું રોટલી,રોટલા સાથે ખાઈ શકાય છે અને એક વખત બનાવ્યા પછી વારંવાર બનાવશો તો ચાલો Tameto methambo banavani rit શીખીએ.
4 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

ટમેટા મેથંબો બનાવવા જરૂરી સામગ્રી

  • 250 ગ્રામ પાકેલા કડક ટમેટા
  • 250 ગ્રામ ખાંડ
  • 1-2 ચમચી રાઈ ના કુરિયા
  • 1 ચમચી મેથી ના કુરિયા 1 ચમચી
  • 1 ચમચી વરિયાળી 1 ચમચી
  • ¼ ચમચી લીંબુના ફૂલ ચમચી / લીંબુ નો રસ 2-3 ચમચી
  • 3-4 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

Tameto methambo banavani rit

  • ટમેટા મેથંબો બનાવવા સૌપ્રથમ પાકેલા અને કડક હોય એવા ટમેટાલ્યો એને ઘસી ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ટમેટા ને છોલી લ્યો અને ઝીણા ઝીણા સુધારીલ્યો અથવા ટમેટા ના બે ભાગ કરી છીણી વડે છીણી લ્યો અને ટમેટા નો પલ્પ તૈયાર કરી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં સુધારેલ કે છીણેલા ટમેટા નાખો સાથેખાંડ નાંખી મિક્સ કરી ગેસ ચાલુ કરી ને ચડાવી લ્યો ખાંડ ઓગળી જાય એટલે એમાં મીઠું સ્વાદમુજબ નાખી ને મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી થોડી થોડી વારે હલાવી ને ચડાવતા રહો.
  • મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુંધી મિક્સર જાર માં મેથી ના કુરિયા, રાઈના કુરિયા, વરિયાળી નાખી ને અધકચેરી પીસી ને તૈયાર કરી લ્યો. ટમેટાનું મિશ્રણ ઘટ્ટ થઈ જાય એટલે એમાં લીંબુના ફૂલ નાખી મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ એમાંબે ત્રણ ચમચી પીસેલા મસાલા ને નાખી બરોબર મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો.અને ત્યાર બાદ ગેસ પરથી ઉતારી લ્યો
  • હવે ગેસ પર બીજી કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાયએટલે એમાં હિંગ, સૂકા લાલ મરચા અને પીસી રાખેલ મસાલો નાખી મિક્સ કરી તૈયાર વઘાર ને ટમેટા નામિશ્રણ માં નાખી દયો અને ટમેટા વાળી કડાઈ ને ધીમા તાપે ગેસ પર ચડવા મૂકો.
  • બધા મસાલા બરોબર મિક્સ થાય એટલે ગેસ બંધ કરી નાખી અને એમાંલાલ મરચાનો પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો અને ત્યાર બાદ તૈયાર અથાણાં ને ઠંડુ થવાદયો અને અથાણું ઠંડુ થાય પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો અને મજા લ્યો ટમેટા મેથંબો.

Tameto methambo NOTES

  • અહી તમે. લીંબુના ફૂલ ની જગ્યાએ લીંબુનો રસ પણ નાખી શકો છો જો લીંબુનો રસ નાખો તો  છેલ્લે ગેસ બંધ કરી નાખ્યાં પછી લીંબુનોરસ નાખી મિક્સ કરવો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કોરિયન વેજિટેબલ પેનકેક | Korean Vegetable Pancake

નમસ્તે આ પેનકેક ખાવા માં જેટલા ટેસ્ટી લાગે છે બનાવવા પણ એટલા સરળ છે અને ઘર માં રહેલ શાકભાજી માંથી તમેને પસંદ હોય એમાંથી કે પછી હેલ્થ માટે સારા હોય પણ તમને પસંદ ના હોય એમાંથી પણ બનાવી ને તૈયાર કરી શકો છો અને એક વખત ટેસ્ટ કર્યા પછી વારમ વાર બનાવી ને તૈયાર કરશો. તો ચાલો આજ આપણે કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવાની રીત – Korean Vegetable Pancake banavani rit  શીખીએ.

કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવા જરૂરી સામગ્રી

  • મેંદા નો લોટ ½ કપ
  • ચોખાનો લોટ ¼ કપ
  • કોર્ન ફ્લોર 1-2 ચમચી
  • બેકિંગ પાઉડર ¼ ચમચી
  • ઝીણી ને લાંબી સુધારેલ પાનકોબી ½ -1 કપ
  • ઝીણી સુધારેલી પાલક 1 કપ
  • પીળા કેપ્સીકમ ¼ કપ
  • લાલ કેપ્સીકમ ¼ કપ
  • મશરૂમ 2-3 સુધારેલ ( ઓપ્શનલ છે હોય તો નાખવા )
  • પરપલ પાનકોબી ¼ કપ (ઓપ્શનલ છે હોય તો નાખવી )
  • ઝીણી સુધારેલી ડુંગળી 1 કપ
  • છીણેલું ગાજર ½ કપ
  • લીલા મરચા સુધારેલા 3-4
  • મરી પાઉડર 1 ચમચી
  • સફેદ તલ 3-4 ચમચી
  • સોયા સોસ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવાની રીત

કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવા સૌપ્રથમ તમારી પસંદ મુજબ ના શાકભાજી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એક એક ને ચાકુથી ઝીણા ઝીણા સુધારી લ્યો. હવે એક વાસણમાં ચારણી થી ચાળી ને મેંદા નો લોટ, ચોખાનો લોટ અને કોર્ન ફ્લોર લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર નાખી ને બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો

હવે એક વાસણમાં સુધારેલ પાનકોબી, પરપલ પાનકોબી, મશરૂમ, પાલક, કેપ્સીકમ , ડુંગળી, ગાજર, લીલા મરચા સુધારેલા નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, સોયા સોસ અને સફેદ તલ નાખી બરોબર મિક્સ કરી લ્યો.

મિક્સ કરેલ શાક માં ચાળી ને રાખેલ લોટ નાખો અને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ નું પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયાર કરી લ્યો.તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો.

હવે ગેસ પર તવી / પેન ને ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે એમાં એક ચમચી તેલ નાખો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી એક થી દોઢ કડછી મિશ્રણ ની નાખી ફેલાવી લ્યો અને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો,

ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકી લ્યો ત્યાર બાદ ઉતારી લ્યો આમ બીજા પેનકેક પણ તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથે સર્વ કરો કોરિયન વેજિટેબલ પેનકેક.

Korean Vegetable Pancake notes

  • મેંદા ના લોટ નું જગ્યાએ તમે મલ્ટી ગ્રેન લોટ કે પછી ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.

Korean Vegetable Pancake banavani rit

Video Credit : Youtube/HomeCookingShow

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Korean Vegetable Pancake recipe

કોરિયન વેજિટેબલ પેનકેક - Korean Vegetable Pancake - કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવાની રીત - Korean Vegetable Pancake banavani rit

કોરિયન વેજિટેબલ પેનકેક | Korean Vegetable Pancake

નમસ્તેઆ પેનકેક ખાવા માં જેટલા ટેસ્ટી લાગે છે બનાવવા પણ એટલા સરળ છે અને ઘર માં રહેલ શાકભાજીમાંથી તમેને પસંદ હોય એમાંથી કે પછી હેલ્થ માટે સારા હોય પણ તમને પસંદ ના હોય એમાંથીપણ બનાવી ને તૈયાર કરી શકો છો અને એક વખત ટેસ્ટ કર્યા પછી વારમ વાર બનાવી ને તૈયારકરશો. તો ચાલો આજ આપણે કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવાની રીત – Korean Vegetable Pancake banavani rit  શીખીએ.
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 3 વ્યક્તિ

Equipment

  • 1 પેન/ તવી

Ingredients

કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવા જરૂરી સામગ્રી

  • ½ કપ મેંદા નો લોટ
  • ¼ કપ ચોખાનો લોટ
  • 1-2 ચમચી કોર્ન ફ્લોર
  • ¼ ચમચી બેકિંગ પાઉડર
  • કપ ઝીણી ને લાંબી સુધારેલ પાનકોબી
  • 1 કપ ઝીણી સુધારેલી પાલક
  • ¼ કપ પીળા કેપ્સીકમ
  • ¼ કપ લાલ કેપ્સીકમ
  • 2-3 મશરૂમ સુધારેલ ( ઓપ્શનલ છે હોય તો નાખવા )
  • ¼ કપ પરપલ પાનકોબી (ઓપ્શનલ છે હોય તો નાખવી )
  • 1 કપ ઝીણી સુધારેલી ડુંગળી
  • ½ કપ છીણેલું ગાજર
  • 3-4 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી મરી પાઉડર
  • 3-4 ચમચી સફેદ તલ
  • 1 ચમચી સોયા સોસ
  • પાણી જરૂર મુજબ
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવાની રીત

  • કોરિયન વેજિટેબલ પેનકેક બનાવવા સૌપ્રથમ તમારીપસંદ મુજબ ના શાકભાજી ને ધોઇ સાફ કરી લ્યો ત્યાર બાદ એક એક ને ચાકુથી ઝીણા ઝીણા સુધારીલ્યો. હવે એક વાસણમાં ચારણી થી ચાળી ને મેંદા નો લોટ,ચોખાનો લોટ અને કોર્ન ફ્લોર લ્યો ત્યાર બાદ એમાં બેકિંગ પાઉડર નાખી નેબરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો
  • હવે એક વાસણમાં સુધારેલ પાનકોબી,પરપલ પાનકોબી, મશરૂમ, પાલક,કેપ્સીકમ , ડુંગળી, ગાજર,લીલા મરચા સુધારેલા નાખો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, મરી પાઉડર, સોયા સોસ અને સફેદ તલ નાખી બરોબર મિક્સ કરીલ્યો.
  • મિક્સ કરેલ શાક માં ચાળી ને રાખેલ લોટ નાખોઅને બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ જરૂર મુજબ નું પાણી નાખતા જઈ ઘટ્ટ મિશ્રણ તૈયારકરી લ્યો.તૈયાર મિશ્રણ ને એક બાજુ મૂકો.
  • હવે ગેસ પર તવી/ પેન ને ગરમ કરવા મૂકો. તવી ગરમ થાય એટલે એમાંએક ચમચી તેલ નાખો અને ત્યાર બાદ તૈયાર મિશ્રણ માંથી એક થી દોઢ કડછી મિશ્રણ ની નાખીફેલાવી લ્યો અને એક બાજુ ગોલ્ડન શેકી લ્યો,
  • ત્યાર બાદ ઉથલાવી ને બીજી બાજુ પણ ગોલ્ડન શેકીલ્યો ત્યાર બાદ ઉતારી લ્યો આમ બીજા પેનકેક પણ તૈયાર કરી લ્યો અને સોસ કે ચટણી સાથેસર્વ કરો કોરિયન વેજિટેબલ પેનકેક.

Korean Vegetable Pancake notes

  • મેંદા ના લોટ નું જગ્યાએ તમે મલ્ટી ગ્રેન લોટકે પછી ઘઉંનો લોટ પણ વાપરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

તાંદલજા ની ભાજી બનાવવાની રીત | tandalja ni bhaji banavani rit

નમસ્તે મિત્રો આ તાંદલજા ની ભાજી ને ઘણા લોકો( amaranth sabji ) પણ કહે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે આ તાંદળજાની ભાજી નું શાક કૃષ્ણ ભગવાન એ વિદુરજી ના ઘરે જમ્યા હોવાની પૌરાણિક કથાઓ પણ ઘણી પ્રચલિત છે. આ ભાજી માં ઉનાળા ના અંત અને ચોમાસા ની શરૂઆત થાય ત્યારે બજાર માં જોવા મળતી હોય છે અને હાલ બજાર ખૂબ સારી ભાજી મળે છે તો આ પેટ ને ઠંડક આપે એવી તાંદળજાની ભાજી નું શાક બનાવવી ને ચોક્કસ ખાવું જોઈએ તો ચાલો tandalja ni bhaji banavani rit શીખીએ.

તાંદલજા ની ભાજી બનાવવા જરૂરી સામગ્રી

  • જીરું 1 ચમચી
  • તાંદળજાની ભાજી  2-3 બંચ
  • તેલ 3-4 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • તજ નો ટુકડો 1
  • લીલા મરચા સુધારેલા 2-3 ચમચી
  • લસણની પેસ્ટ 1-2 ચમચી
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સમારેલા ટામેટા 1-2
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

તાંદલજા ની ભાજી બનાવવાની રીત

તાંદલજા ની ભાજી નું શાક બનાવવા સૌપ્રથમ તાજા, કાચા અને લીલા રંગની ભાજી લ્યો એમાંથી એક એક કરી બધા જ પાંદડા ને તોડી ને અલગ કરી લ્યો.

હવે સાફ કરેલ પાંદડા ને ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ ને સાફ કરી લેવા જેથી એના પર ચોંટેલા માટી દૂર થઈ જાય. પાણીથી બરોબર ધોઇ લીધા બાદ ચારણી માં નાખી વઘાર નુંપની નિતારી લ્યો. પાણી નિતારી લીધા બાદ એને ચાકુથી સુધારી એક બાજુ મૂકો.

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં જીરું અને હિંગ નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં તજ ની ટુકડો, લીલા મરચા સુધારેલા, લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી અડધી મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય એટલે કે ને ત્રણ  મિનિટ ચડાવી લ્યો.

ડુંગળી બરોબર ચડી જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખી મિક્સ કરી એને પણ બરોબર ચડાવી લ્યો. ટમેટા ચડવા આવે એટલે એમાં સુધારેલી તાંદળજાની ભાજી નાખી બરોબર મિક્સ કરી લ્યો.

ભાજી ચડી જાય ત્યાર બાદ જ એમાં મીઠું સ્વાદ મુજબ નાખી બરોબર મિક્સ કરી લેવું અને ફરીથી ભાજી ને ચડાવી લેવી. ભાજી ચડવા આવે એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.

હવે જો તમે શાક (જો શાક કોરું બનાવવું હોય તો પાણી ના નાખવું ) ગ્રેવી વાળું બનાવું હોય તો અડધો કપ પાણી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટ પછી એમાં ખાંડ નાંખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લીધા બાદ રોટલી, રોટલા કે ખીચડી સાથે સર્વ કરો તાંદળજાની ભાજી નું શાક.

tandalja ni bhaji recipe notes

  • અહી ભાજી સાફ કરતી વખતે પાંદડા પર સફેદ જીવાત ના હોય એનું ખાસ ધ્યાન રાખવું.
  • શાક માં ભાજી ના ખાલી પાંદ નો જ ઉપયોગ કરવા નો છે.
  • જો લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.

tandalja ni bhaji banavani rit

તાંદલજા ની ભાજી - tandalja ni bhaji - તાંદલજા ની ભાજી બનાવવાની રીત - tandalja ni bhaji banavani rit

tandalja ni bhaji banavani rit

નમસ્તે મિત્રો આ તાંદલજા ની ભાજી ને ઘણા લોકો( amaranth sabji ) પણ કહે છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ સારી છે આ તાંદળજાની ભાજી નું શાક કૃષ્ણ ભગવાનએ વિદુરજી ના ઘરે જમ્યા હોવાની પૌરાણિક કથાઓ પણ ઘણી પ્રચલિત છે. આ ભાજી માં ઉનાળા ના અંત અને ચોમાસા ની શરૂઆત થાય ત્યારે બજાર માં જોવા મળતીહોય છે અને હાલ બજાર ખૂબ સારી ભાજી મળે છે તો આ પેટ ને ઠંડક આપે એવી તાંદળજાની ભાજીનું શાક બનાવવી ને ચોક્કસ ખાવું જોઈએ તો ચાલો tandalja ni bhaji banavani rit શીખીએ.
No ratings yet
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

તાંદલજા ની ભાજી બનાવવા જરૂરી સામગ્રી

  • 1 ચમચી જીરું
  • 2-3 બંચ તાંદળજાની ભાજી 
  • 3-4 ચમચી તેલ
  • ¼ ચમચી હિંગ
  • 1 તજ નો ટુકડો
  • 2-3 ચમચી લીલા મરચા સુધારેલા
  • 1-2 ચમચી લસણની પેસ્ટ
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 ઝીણા સમારેલા ટામેટા
  • ¼ ચમચી હળદર
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

tandalja ni bhaji banavani rit

  • તાંદલજા ની ભાજીનું શાક બનાવવા સૌપ્રથમ તાજા, કાચા અને લીલા રંગની ભાજી લ્યોએમાંથી એક એક કરી બધા જ પાંદડા ને તોડી ને અલગ કરી લ્યો.
  • હવે સાફ કરેલ પાંદડા ને ત્રણ ચાર પાણી થી બરોબર ધોઇ નેસાફ કરી લેવા જેથી એના પર ચોંટેલા માટી દૂર થઈ જાય. પાણીથી બરોબર ધોઇ લીધા બાદ ચારણી માં નાખીવઘાર નુંપની નિતારી લ્યો. પાણી નિતારી લીધા બાદ એને ચાકુથી સુધારીએક બાજુ મૂકો.
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલેએમાં જીરું અને હિંગ નાંખી તતડાવી લ્યો ત્યાર બાદ એમાં તજ ની ટુકડો, લીલા મરચા સુધારેલા,લસણ ની પેસ્ટ નાખી મિક્સ કરી અડધી મિનિટ ચડાવી લ્યો ત્યાર બાદ એમાં ઝીણીસુધારેલી ડુંગળી નાખી મિક્સ કરી ડુંગળી નરમ થાય એટલે કે ને ત્રણ  મિનિટ ચડાવી લ્યો.
  • ડુંગળી બરોબર ચડી જાય એટલે એમાં ઝીણા સમારેલા ટામેટા નાખીમિક્સ કરી એને પણ બરોબર ચડાવી લ્યો. ટમેટા ચડવા આવે એટલે એમાં સુધારેલી તાંદળજાની ભાજી નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • ભાજી ચડી જાય ત્યાર બાદ જ એમાં મીઠું સ્વાદ મુજબ નાખી બરોબરમિક્સ કરી લેવું અને ફરીથી ભાજી ને ચડાવી લેવી. ભાજી ચડવા આવે એટલે એમાં હળદર,લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર નાખી બરોબર મિક્સ કરી લ્યો.
  • હવે જો તમે શાક (જો શાક કોરું બનાવવું હોય તો પાણી ના નાખવું ) ગ્રેવીવાળું બનાવું હોય તો અડધો કપ પાણી નાખી મિક્સ કરી બે ચાર મિનિટ ચડાવી લ્યો ચાર મિનિટપછી એમાં ખાંડ નાંખી મિક્સ કરી એક મિનિટ ચડાવી લીધા બાદ રોટલી, રોટલા કે ખીચડી સાથે સર્વ કરો તાંદળજાની ભાજી નું શાક.

tandalja ni bhaji recipe notes

  • અહી ભાજી સાફ કરતી વખતે પાંદડા પર સફેદ જીવાત ના હોય એનુંખાસ ધ્યાન રાખવું.
  • શાક માં ભાજી ના ખાલી પાંદ નો જ ઉપયોગ કરવા નો છે.
  • જો લસણ ડુંગળી ના ખાતા હો તો ના નાખવા.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મેંગો બોબા ડ્રીંક બનાવવાની રીત | Mango Boba Drink banavani rit

આજ  કાલ બધે બોબા ડ્રીંક નું ચલણ વધી ગયું છે અને આ બોબા અલગ અલગ ફ્લેવર્સ વાળા બધા પસંદ કરતા હોય છે. હમણાં મેંગો ની સીઝન ચાલુ છે અને એમાંથી આજ આપણે ઘરે Mango Boba Drink banavani rit શીખીશું. જે બનાવી ખૂબ જ સરળ છે અને પીવામાં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો મેંગો બોબા ડ્રીંક બનાવવાની રીત શીખીએ.

મેંગો બોબા ડ્રીંક બનાવવા જરૂરી સામગ્રી

  • સાબુદાણા નો લોટ 2 કપ
  • મેંગો પલ્પ  1 ¼  કપ
  • ખાંડ જરૂર મુજબ
  • દૂધ 2 કપ
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના કટકા જરૂર મુજબ

Mango Boba Drink banavani rit

મેંગો બોબા બનાવવા સૌપ્રથમ મેંગો ને ધોઇ ને સાફ કરી લ્યો ત્યાર બાદ ચાકુથી છોલી ને એની છાલ કાઢી લ્યો અને કટકા કરી મિક્સર જાર માં નાખો સાથે બે ત્રણ ચમચી ખાંડ નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને મેંગો પલ્પ તૈયાર કરી લ્યો. હવે તૈયાર પલ્પ માંથી એક કપ પલ્પ ને અલગ કાઢી લ્યો.

હવે મિક્સર જાર માં બાકી રહેલા પા કપ મેંગો પલ્પ માં ગરમ કરી ઠંડુ કરેલ દૂધ અને બે ત્રણ ચમચી ખાંડ નાખી ઢાંકી ફરીથી પીસી ને મેંગો મિલ્ક બનાવી લ્યો અને તૈયાર મેંગો મિલ્ક ને વાસણમાં કાઢી ફ્રીઝ માં ઠંડુ થવા દયો. સાથે એક કપ ખાંડ અને પા કપ પાણી નાખી ખાંડ ઓગળે અને થોડી ચિકાસ આવે એવી એક ચાસણી તૈયાર કરી ચાસણી ને પણ ઠંડી થવા દયો

બીજા મિક્સર જાર માં સાબુદાણા લ્યો અને એને બરોબર પીસી લ્યો. પીસેલા સાબુદાણા ને ચારણી થી ચાળી લ્યો તો તૈયાર છે સાબુદાણા નો લોટ તૈયાર લોટ ને એક બાજુ મૂકો. હવે એક વાસણમાં એક બાજુ રાખેલ મેંગો પલ્પ લ્યો એમાં થોડો થોડો કરી ને સાબુદાણા નો લોટ નાખતા જાઓ.

આમ થોડો થોડો લોટ નાખી લોટ બાંધવો. અહી અડધો લોટ નાખ્યા પછી તમે બે ત્રણ મિનિટ માટે ગેસ પર ચડાવી લેશો તો મિશ્રણ માંથી બાંધેલો લોટ બનાવવો સરળ થઈ જશે. ત્રણ મિનિટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી ફરી જરૂર મુજબ નો લોટ નાખતા જઈ  મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો. હવે બાંધેલા લોટ માંથી હથેળી ની મદદ થી બોબા બનાવવા નાની સાઇઝ ની ગોળી બનાવી લ્યો.

હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ  ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ગોળી નાખો અને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી તૈયાર બોબા ને ચારણી માં કાઢી લ્યો અને ઠંડા પાણી માં નાખી દયો અને બોબા ને ઠંડા કરી લ્યો અને બોબા ડૂબે એટલી પહેલેથી તૈયાર કરેલી ચાસણીમાં નાખી દયો.

એક ગ્લાસ માં બરફ ના કટકા નાખો એના પર ચાસણી માંથી કાઢી ને મેંગો બોબા ની ત્રણ ચાર ચમચી નાખો એના પર તૈયાર કરેલ મેંગો મિલ્ક નાખો અને ઠંડુ ઠંડુ સર્વ કરો મેંગો બોબા.

Mango Boba notes

  • મેંગો મિલ્ક અને બોબા માં મીઠાસ તમે તમારી પસંદ મુજબ વધુ ઓછી કરી શકો છો.

મેંગો બોબા ડ્રીંક બનાવવાની રીત

Video Credit : Youtube/ MasterChef Pankaj Bhadouria

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર MasterChef Pankaj Bhadouria ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

Mango Boba Drink recipe

મેંગો બોબા ડ્રીંક - Mango Boba Drink - મેંગો બોબા ડ્રીંક બનાવવાની રીત - Mango Boba Drink banavani rit

મેંગો બોબા ડ્રીંક બનાવવાની રીત | Mango Boba Drink banavani rit

આજ  કાલ બધે બોબા ડ્રીંક નું ચલણ વધી ગયું છે અને આ બોબા અલગ અલગ ફ્લેવર્સ વાળાબધા પસંદ કરતા હોય છે. હમણાં મેંગો ની સીઝન ચાલુ છે અને એમાંથીઆજ આપણે ઘરે MangoBoba Drink banavani rit શીખીશું. જે બનાવી ખૂબ જ સરળ છે અને પીવામાં ખૂબટેસ્ટી લાગે છે તો ચાલો મેંગો બોબા ડ્રીંક બનાવવાની રીત શીખીએ.
No ratings yet
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 2 ગ્લાસ

Equipment

  • 1 કડાઈ
  • 1 મિક્સર

Ingredients

મેંગો બોબા ડ્રીંક બનાવવા જરૂરી સામગ્રી

  • 2 કપ સાબુદાણા નો લોટ
  • કપ મેંગો પલ્પ 
  • ખાંડ જરૂર મુજબ
  • 2 કપ દૂધ
  • પાણી જરૂર મુજબ
  • બરફ ના કટકા જરૂર મુજબ

Instructions

Mango Boba Drink banavani rit

  • મેંગો બોબા બનાવવા સૌપ્રથમ મેંગો ને ધોઇ ને સાફ કરી લ્યોત્યાર બાદ ચાકુથી છોલી ને એની છાલ કાઢી લ્યો અને કટકા કરી મિક્સર જાર માં નાખો સાથેબે ત્રણ ચમચી ખાંડ નાખી મિક્સર જાર નું ઢાંકણ બંધ કરી પીસી લ્યો અને મેંગો પલ્પ તૈયારકરી લ્યો. હવે તૈયાર પલ્પમાંથી એક કપ પલ્પ ને અલગ કાઢી લ્યો.
  • હવે મિક્સર જાર માં બાકી રહેલા પા કપ મેંગો પલ્પ માં ગરમકરી ઠંડુ કરેલ દૂધ અને બે ત્રણ ચમચી ખાંડ નાખી ઢાંકી ફરીથી પીસી ને મેંગો મિલ્ક બનાવીલ્યો અને તૈયાર મેંગો મિલ્ક ને વાસણમાં કાઢી ફ્રીઝ માં ઠંડુ થવા દયો. સાથે એક કપ ખાંડ અને પા કપપાણી નાખી ખાંડ ઓગળે અને થોડી ચિકાસ આવે એવી એક ચાસણી તૈયાર કરી ચાસણી ને પણ ઠંડી થવાદયો
  • બીજા મિક્સર જાર માં સાબુદાણા લ્યો અને એને બરોબર પીસીલ્યો. પીસેલા સાબુદાણાને ચારણી થી ચાળી લ્યો તો તૈયાર છે સાબુદાણા નો લોટ તૈયાર લોટ ને એક બાજુ મૂકો.હવે એક વાસણમાં એક બાજુ રાખેલ મેંગો પલ્પ લ્યો એમાં થોડો થોડો કરી ને સાબુદાણા નો લોટ નાખતા જાઓ.
  • આમ થોડો થોડો લોટ નાખી લોટ બાંધવો. અહી અડધો લોટ નાખ્યા પછી તમેબે ત્રણ મિનિટ માટે ગેસ પર ચડાવી લેશો તો મિશ્રણ માંથી બાંધેલો લોટ બનાવવો સરળ થઈ જશે.ત્રણ મિનિટ ચડાવી લીધા બાદ ગેસ બંધ કરી ફરી જરૂર મુજબ નો લોટ નાખતા જઈ  મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો.હવે બાંધેલા લોટ માંથી હથેળી ની મદદ થી બોબા બનાવવા નાની સાઇઝ ની ગોળી બનાવી લ્યો.
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ત્રણ  ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો પાણી ઉકળવા લાગે એટલે એમાં તૈયાર કરેલ ગોળી નાખોઅને પાંચ સાત મિનિટ ચડાવી લ્યો. સાત મિનિટ પછી તૈયાર બોબા નેચારણી માં કાઢી લ્યો અને ઠંડા પાણી માં નાખી દયો અને બોબા ને ઠંડા કરી લ્યો અને બોબાડૂબે એટલી પહેલેથી તૈયાર કરેલી ચાસણીમાં નાખી દયો.
  • એક ગ્લાસ માં બરફ ના કટકા નાખો એના પર ચાસણી માંથી કાઢીને મેંગો બોબા ની ત્રણ ચાર ચમચી નાખો એના પર તૈયાર કરેલ મેંગો મિલ્ક નાખો અને ઠંડુઠંડુ સર્વ કરો મેંગો બોબા.

Mango Boba notes

  • મેંગો મિલ્ક અને બોબા માં મીઠાસ તમે તમારી પસંદ મુજબ વધુઓછી કરી શકો છો.
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી