Home Blog Page 107

કોથમ્બીર વડી બનાવવાની રીત | kothimbir vadi banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Meghna’s Food Magic YouTube channel on YouTube  આજે આપણે શેકેલી કોથમ્બીર વડી બનાવવાની રીત શીખીશું. આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે જેને સવારના નાસ્તામાં કે બપોરના ભોજનમાં ફરસાણ તરીકે પીરસી શકાય છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખૂબ ઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે તો ચાલો શેકેલી કોથમીર વડી બનાવવાની રીત, kothimbir vadi banavani rit, kothimbir vadi recipe in gujarati શીખીએ.

કોથમ્બીર વડી બનાવવા જરૂરી સામગ્રી | kothimbir vadi recipe ingredients

  • કોથમીર/ લીલા ધાણા સુધારેલા 1 કપ
  • બેસન 1 કપ
  • આદુ લસણની પેસ્ટ 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 4-5 ચમચી
  • શેકેલા સીંગદાણા નો ભૂકો 2-3 ચમચી
  • લીંબુનો રસ ½ ચમચી
  • હળદર ½ ચમચી
  • તલ 5-6 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી 1 કપ
  • તેલ જરૂર મુજબ

કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe

શેકેલી કોથમીર વડી બનાવવા સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો ને ત્યાર બાદ સુધારી લેવા ને પાણી નીતરવા મૂકી દેવા

હવે એક મોટી તપેલી માં બેસન ને ચારી ને લ્યો એમાં આદુ લસણ પેસ્ટ, શેકેલા સીંગદાણા નો ભૂકો, લીલા મરચા સુધારેલ, હળદર, હિંગ, લીંબુનો રસ ને થોડું થોડું કરી એક કપ જેટલું પાણી નાખતા જઈ હલાવો ને એક બેસન નું મિશ્રણ તૈયાર કરો

ત્યારબાદ હવે બેસનના મિશ્રણ માં સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરો ને સાથે ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં બેસન નું મિશ્રણ નાખો ને મીડીયમ તાપે હલાવતા રહો જેથી બેસનમાં ગાંઠા ન પડે અને સમૂથ મિશ્રણ રહે બેસન બરોબર ચડી જાય એટલે કે પાંચ સાત મિનિટ ચડાવ્યા બાદ મિશ્રણ ઘટ્ટ થી જસે

મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને બેસન ના મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ માં આંગળી જેટલી જાડું રહે એમ ફેલાવી એક સરખું કરી નાખો ને ઠંડુ થવા દયો ઠંડા થાય એટલે એના કટકા કરી લેવા

હવે ફરી એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો ને એમાં એક બે ચમચી તલ નાખો એમાં કોથમીર વડી ના પીસ ને મૂકો ને ધીમા તાપે એક બાજુ ગોલ્ડન શેકી લ્યો.

ત્યાર બાદ તાવિથા થી ઉથલાવી બીજી બાજુ ગોલ્ડન શેકી લેવા બને બાજુ શેકાઈ જાય એટલે ગરમ ગરમ ચા ચટણી સાથે સર્વ કરો કોથમીર વડી

kothimbir vadi recipe notes

  • અહી તમે બેસન સાથે ને ચમચી સોજી કે ચોખા નો લોટ પણ નાખી શકો છો
  • લીલા મરચા સાથે લાલ મરચાનો પાઉડર પણ નાખી શકાય
  • બેસન ના મિશ્રણ ને કડાઈમાં શેકવા ની જગ્યાએ ઢોકરિય માં થાળીમાં મિશ્રણ નાખી બાફી લઈ કટકા કરી ને શેકી કે તરી શકો છો
  • જો તમે લસણ ના ખાતા હો તો ના નાખો તો પણ ચાલે

કોથમ્બીર વડી બનાવવાની રીત | kothimbir vadi banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Meghna’s Food Magic ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in gujarati | kothmir vadi banavani rit

કોથમ્બીર વડી બનાવવાની રીત - kothimbir vadi recipe - kothimbir vadi banavani rit - kothimbir vadi recipe in gujarati

કોથમ્બીર વડી બનાવવાની રીત | કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi banavani rit | kothimbir vadi recipe in gujarati

આજે આપણે શેકેલી કોથમીર વડી બનાવવાની રીત શીખીશું. આ એક મહારાષ્ટ્રીયન વાનગી છે જેને સવારનાનાસ્તામાં કે બપોરના ભોજનમાં ફરસાણ તરીકે પીરસી શકાય છે જે બનાવવી ખૂબ સરળ છે ને ખૂબઓછી સામગ્રી થી તૈયાર થઈ જાય છે તો ચાલો શેકેલી કોથમીર વડી બનાવવાની રીત,kothimbir vadi banavani rit, kothimbir vadi recipe in gujarati શીખીએ
4.50 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કોથમ્બીર વડી બનાવવા જરૂરી સામગ્રી | kothimbir vadi recipe ingredients

  • 1 કપ કોથમીર/ લીલા ધાણા સુધારેલા
  • 1 કપ બેસન
  • 1 ચમચી આદુ લસણની પેસ્ટ
  • 4-5 ચમચી લીલા મરચા સુધારેલા
  • 2-3 ચમચી શેકેલા સીંગદાણા નો ભૂકો
  • ½ ચમચી લીંબુનો રસ
  • ½ ચમચી હળદર
  • 5-6 ચમચી તલ
  • ¼ ચમચી હિંગ
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ
  • 1 કપ પાણી
  • તેલ જરૂર મુજબ

Instructions

કોથમ્બીર વડી બનાવવાની રીત | કોથમીર વડી બનાવવાની રીત | kothimbir vadi recipe in gujarati

  • શેકેલી કોથમીર વડી બનાવવા સૌ પ્રથમ લીલા ધાણા ને સાફ કરી ધોઈ લ્યો ને ત્યાર બાદ સુધારી લેવાને પાણી નીતરવા મૂકી દેવા
  • હવે એક મોટી તપેલી માં બેસન ને ચારી ને લ્યો એમાં આદુ લસણ પેસ્ટ, શેકેલા સીંગદાણા નો ભૂકો,લીલા મરચા સુધારેલ, હળદર, હિંગ, લીંબુનો રસ ને થોડું થોડું કરી એક કપ જેટલું પાણી નાખતા જઈ હલાવો ને એક બેસન નું મિશ્રણ તૈયાર કરો
  • હવે બેસનના મિશ્રણ માં સુધારેલ લીલા ધાણા નાખી મિક્સ કરો ને સાથે ગરમ મસાલો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં બેસન નું મિશ્રણ નાખો ને મીડીયમ તાપે હલાવતા રહો જેથી બેસનમાં ગાંઠાન પડે અને સમૂથ મિશ્રણ રહે બેસન બરોબર ચડી જાય એટલે કે પાંચ સાત મિનિટ ચડાવ્યા બાદ મિશ્રણ ઘટ્ટ થી જસે
  • મિશ્રણ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને બેસન ના મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળી કે પ્લેટ માં આંગળી જેટલી જાડું રહે એમ ફેલાવી એક સરખું કરી નાખો ને ઠંડુ થવા દયો ઠંડા થાય એટલેએના કટકા કરી લેવા
  • હવે ફરી એક કડાઈમાં એક ચમચી તેલ ગરમ કરો ને એમાં એક બે ચમચી તલ નાખો એમાં કોથમીર વડી નાપીસ ને મૂકો ને ધીમા તાપે એક બાજુ ગોલ્ડન શેકી લ્યો.
  • ત્યાર બાદ તાવિથા થી ઉથલાવી બીજી બાજુ ગોલ્ડન શેકી લેવા બને બાજુ શેકાઈ જાય એટલે ગરમ ગરમચા ચટણી સાથે સર્વ કરો કોથમીર વડી

kothimbir vadi recipe notes

  • અહી તમે બેસન સાથે ને ચમચી સોજી કે ચોખા નો લોટ પણ નાખી શકો છો
  • લીલા મરચા સાથે લાલ મરચાનો પાઉડર પણ નાખી શકાય
  • બેસનના મિશ્રણ ને કડાઈમાં શેકવા ની જગ્યાએ ઢોકરિય માં થાળીમાં મિશ્રણ નાખી બાફી લઈ કટકાકરી ને શેકી કે તરી શકો છો
  • જો તમે લસણ ના ખાતા હો તો ના નાખો તો પણ ચાલે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

ફૂલવડી બનાવવાની રીત | ફૂલવડી બનાવવાની રેસીપી | fulwadi banavani recipe | fulwadi banavani rit

પાનકોબી પેનકેક બનાવવાની રીત | pankobi pencake banavani rit

લીલવાની કચોરી બનાવવાની રીત | lilvani kachori banavani rit | lilvani kachori recipe in gujarati

ખાંડવી બનાવવાની રીત | ખાંડવી રેસીપી | khandvi banavani rit | khandvi recipe in gujarati

સમોસા બનાવવાની રીત | પંજાબી સમોસા બનાવવાની રીત | punjabi samosa recipe in gujarati | samosa banavani rit gujarati | samosa recipe in gujarati

મસાલા ભાત બનાવવાની રીત | ખારી ભાત બનાવવાની રીત | masala bhat recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Kabita’s Kitchen YouTube channel on YouTube  આજે આપણે મસાલા ભાત બનાવવાની રીત – masala bhat banavani rit શીખીશું. મસાલા ભાત કે ખારીભાત કચ્છ ને મહારાષ્ટ્ર માં ખુબ પ્રખ્યાત છે અને જ્યારે કઈ પણ બનાવવાનું ન સુઝે કે ગરમી માં રસોડામાં ઊભા ન રહેવું હોય તો આ મસાલા ભાત બનાવી લ્યો ઘરમાં નાના મોટા બધા ને પસંદ આવશે ને તમે જડપથી રસોડા માંથી ફ્રી થઈ શકસો તો ચાલો ગુજરાતી કચ્છી ખારી ભાત બનાવવાની રીત બનાવવાની રીત kutchi kachchi khari bhat recipe , khari bhat banavani recipe gujarati ma,khari bhat banavani rit , gujarati khari bhat શીખીએ

મસાલા ભાત બનાવવા માટેની સામગ્રી | masala bhat ingredients

  • ચોખા 1 કપ
  • ડુંગરી 2-3 સુધારેલી
  • ફુલાવર 4-5 ફૂલ
  • તિંડોડા 5-6 સુધારેલ
  • રીંગણ 1 સુધારેલ
  • વટાણા ¼ કપ
  • ટમેટા 1-2 સુધારેલ
  • આદુ લસણ પેસ્ટ 1 ચમચી
  • સ્ટાર ફૂલ 1
  • તમાલપત્ર 2
  • એલચી 1
  • મોટી એલચી અડધી
  • જીરું ½ ચમચી
  • જાવેત્રી 1
  • તજ નો ટુકડો 1 નાનો
  • લવિંગ 2-3
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • લીલા નારિયળ નું છીણ ⅓ કપ
  • તેલ 3-4 ચમચી
  • ઘી 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

ખારી ભાત નો મસાલો બનાવવાની સામગ્રી | khari bhat masalo banava jaruri samgri

  • જીરું 1 ચમચી
  • આખા ધાણા ½ ચમચી
  • મરી 5-6

ખારી ભાત નો મસાલો બનાવવાની રીત | khari bhat no masalo banavani rit

ગેસ પર એક કડાઈમાં જીરું ,આખા ધાણા ને મરી ને ધીમે તાપે બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એને ખંડણી માં  લઇ ને ધસ્તા થી ફૂટી ને મસાલો તૈયાર કરવો

મસાલા ભાત બનાવવાની રીત | masala bhat banavani rit | khari bhat banavani rit

સૌ પ્રથમ ચોખા ને સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી નાખી એક બાજુ મૂકી દયો

હવે ગેસ પર કુકર ને ગરમ કરવા મૂકો હવે કૂકરમાં તેલ નાખી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં બધા ખડા મસાલા તજ, તમાલપત્ર લવિંગ, એલચી, મોટી એલચી, જાવેત્રી ને જીરું નાખી શેકો ત્યાર બાદ એમાં ડુંગરી સુધારેલ નાખી ને મિક્સ કરો ને ડુંગરી નરમ થાય ત્યાં સુધી ચડાવો

ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી બે મિનિટ શેકો સુધારેલ રીંગણ. ટિંડોડા, ફૂલ કોબી ના ફૂલ, વટાણા નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ ઢાંકી ને ચડાવો.

ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર ને ગરમ મસાલો ને પહેલા ફૂટી ને  તૈયાર મસાલો નાખી મિક્સ કરો ત્યાર બાદ એમાં ટમેટા નાખો ને ફરી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો

પાંચ મિનિટ પચ્છી એમાં લીલા નારિયળ નું છીણ (ઓપ્શનલ છે) નાખી મિક્સ કરો ને ત્યાર બાદ પલાળી રાખેલ ભાત નું પાણી નિતારી ભાત ને નાખો ને મિક્સ કરો

હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને દોઢ કપ પાણી (પાણી ભાત ઉપર આધાર રાખે છે ક્યારેક પાણી થોડું વધુ ઓછું લાગી શકે છે) નાખી બરોબર મિક્સ કરો ને કુકતનું ઢાંકણ બંધ કરી બે સીટી થાય ત્યાં સુધી ચડાવો

બે સીટી થાય એટલે ગેસ બંધ કરો ને કુકર માંથી હવા નીકળવા દયો હવા બધી નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ચેક કરી લેવા જો ભાત ના ચડ્યા હોય તો બીજી પાંચ મિનિટ ચડવા

જો મસાલા ભાત બરોબર ચડી ગયા હોય તો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ રાયતું કે દહી કે ડુંગરી સાથે સર્વ કરો

Gujarati khari bhat recipe notes

  • તમે ગાજર, બટાકા, કે તમને ગમતા શાક નાખી શકો છો સાથે કાજુ કે સીંગદાણા પણ નાખી શકો છો
  • અહી તમને એક ચમચી ખાંડ અને એ ચમચી લીંબુ નો રસ પણ નાખી શકો છો
  • ભાત ને પલળવાથી એ જપાટે ચડી જાય છે
  • તમે છૂટા કડાઈમાં પણ મસાલા ભાત બનાવી શકો છો

ખારી ભાત બનાવવાની રીત | kutchi khari bhat recipe | khari bhat banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Kabita’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

 ખારીભાત બનાવવાની રીત | khari bhat banavani rit | gujarati khari bhat banavani rit

મસાલા ભાત બનાવવાની રીત - ખારી ભાત બનાવવાની રીત - કચ્છી ખારી ભાત બનાવવાની રીત - masala bhat recipe in gujarati - masala bhat banavani rit - kutchi khari bhat recipe - khari bhat banavani recipe - khari bhat banavani rit - gujarati khari bhat

મસાલા ભાત બનાવવાની રીત | ખારી ભાત બનાવવાની રીત | masala bhat recipe in gujarati

આજે આપણે મસાલા ભાત બનાવવાની રીત – masala bhat banavani rit શીખીશું. મસાલા ભાત કે ખારીભાત કચ્છ ને મહારાષ્ટ્ર માં ખુબ પ્રખ્યાત છે અને જ્યારે કઈ પણ બનાવવાનું ન સુઝેકે ગરમી માં રસોડામાં ઊભા ન રહેવું હોય તો આ મસાલા ભાત બનાવી લ્યો ઘરમાં નાના મોટાબધા ને પસંદ આવશે ને તમે જડપથી રસોડા માંથી ફ્રી થઈ શકસો તો ચાલો ગુજરાતી કચ્છી ખારી ભાત બનાવવાની રીત kutchi khari bhat recipe , khari bhat banavani recipe gujarati ma, khari bhat banavani rit , gujarati khari bhat શીખીએ
2.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર

Ingredients

મસાલા ભાત બનાવવા માટેની સામગ્રી | masala bhat ingredients

  • 1 કપ ચોખા
  • 2-3 ડુંગરી સુધારેલી
  • 4-5 ફુલાવર ફૂલ
  • 5-6 તિંડોડા સુધારેલ
  • 1 રીંગણ સુધારેલ
  • ¼ કપ વટાણા
  • 1-2 ટમેટા સુધારેલ
  • 1 ચમચી આદુ લસણ પેસ્ટ
  • 1 સ્ટાર ફૂલ
  • 2 તમાલપત્ર
  • 1 એલચી
  • ½ મોટી એલચી
  • ½ જીરું
  • 1 જાવેત્રી
  • 1 તજ નો ટુકડો નાનો
  • 2-3 લવિંગ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • કપ લીલા નારિયળ નું છીણ
  • 3-4 ચમચી તેલ
  • 1- 2 ચમચી ઘી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

ખારીભાત નો મસાલો બનાવવાની સામગ્રી | kharibhat masalo banava jaruri samgri

  • 1 ચમચી જીરું
  • ½ ચમચી આખા ધાણા
  • 5-6 મરી

Instructions

ખારી ભાત નો મસાલો બનાવવાની રીત | khari bhat no masalo banavani rit

  • ગેસપર એક કડાઈમાં જીરું ,આખા ધાણા ને મરી ને ધીમે તાપે બે ત્રણ મિનિટ શેકો ત્યાર બાદ એને ખંડણી માં  લઇ ને ધસ્તા થી ફૂટી ને મસાલો તૈયારકરવો

મસાલા ભાત બનાવવાની રીત | masala bhat banavani rit | khari bhat banavani rit

  • સૌ પ્રથમ ચોખા ને સાફ કરી લ્યો ને બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ને ત્યાર બાદ એક બે ગ્લાસ પાણી નાખીએક બાજુ મૂકી દયો
  • હવે ગેસ પર કુકર ને ગરમ કરવા મૂકો હવે કૂકરમાં તેલ નાખી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમાં બધા ખડા મસાલા તજ, તમાલપત્ર લવિંગ, એલચી, મોટી એલચી,જાવેત્રી ને જીરું નાખી શેકો
  •  ત્યાર બાદ એમાં ડુંગરી સુધારેલ નાખીને મિક્સ કરો ને ડુંગરી નરમ થાય ત્યાં સુધી ચડાવો
  • ત્યાર બાદ એમાં આદુ લસણ ની પેસ્ટ નાખી બે મિનિટ શેકો સુધારેલ રીંગણ. ટિંડોડા, ફૂલ કોબી ના ફૂલ, વટાણા નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ ઢાંકી ને ચડાવો
  • ત્યારબાદ એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર ને ગરમ મસાલો ને પહેલા ફૂટી ને  તૈયાર મસાલો નાખી મિક્સ કરો ત્યારબાદ એમાં ટમેટા નાખો ને ફરી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો
  • પાંચ મિનિટ પચ્છી એમાં લીલા નારિયળ નું છીણ (ઓપ્શનલ છે) નાખી મિક્સ કરો ને ત્યાર બાદ પલાળી રાખેલ ભાત નું પાણી નિતારી ભાત ને નાખો ને મિક્સ કરો
  • હવે એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને દોઢ કપ પાણી (પાણી ભાત ઉપર આધાર રાખે છે ક્યારેક પાણી થોડું વધુ ઓછું લાગી શકે છે) નાખી બરોબર મિક્સ કરોને કુકતનું ઢાંકણ બંધ કરી બે સીટી થાય ત્યાં સુધી ચડાવો
  • બે સીટી થાય એટલે ગેસ બંધ કરો ને કુકર માંથી હવા નીકળવા દયો હવા બધી નીકળી જાય એટલે ઢાંકણ ખોલી ચેક કરી લેવા જો ભાત ના ચડ્યા હોય તો બીજી પાંચ મિનિટ ચડવા
  • જો મસાલા ભાત બરોબર ચડી ગયા હોય તો છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ રાયતું કે દહી કે ડુંગરી સાથે સર્વ કરો

Gujarati khari bhat recipe notes

  • તમે ગાજર, બટાકા,કે તમને ગમતા શાક નાખી શકો છો સાથે કાજુ કે સીંગદાણા પણ નાખી શકો છો
  • અહી તમને એક ચમચી ખાંડ અને એ ચમચી લીંબુ નો રસ પણ નાખી શકો છો
  • ભાતને પલળવાથી એ જપાટે ચડી જાય છે
  • તમે છૂટા કડાઈમાં પણ મસાલા ભાત બનાવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

અડદના પાપડ બનાવવાની રીત | adad na papad banavani rit | adad na papad recipe in gujarati

દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit | dal dhokli banavani recipe

લસણની ચટણી બનાવવાની રીત | લસણની ચટણી બનાવવાની રેસીપી | Lasan ni chatni banavani rit | garlic chutney recipe in gujarati

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe

નમસ્તે મિત્રો આજે આપણે કાચી કેરી નો શરબત બનાવવાની રીત શીખીશું. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને બજારમાં કાચી કેરીઓ આવવા લાગી છે આપણે કેરી નું અથાણું ને ચટણી તો બનાવતાં જ હોઈએ પણ આજ કાચી કેરીનું શરબત બનાવવાની રીત,  kachi keri no sarbat banavani rit, kachi keri nu sharbat recipe in gujarati શીખીએ.

કાચી કેરી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી | kachi keri sharbat ingredients

  • ખાંડ ½ કપ / ખડી સાકાર ½ કપ
  • કાચી કેરી 1 મોટી જો મોટી ના હોય  ને કરી નાની હોય તો 2
  • સંચળ ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 1 ચમચી
  • ફુદીના ના પાન 1 ચમચી
  • તીખું લીલું મરચું 1 સુધારેલ
  • શેકેલા જીરું નો પાવડર 1 ચમચી
  • પાણી 2-3 કપ બરફના ટૂકડા

કાચી કેરીનું શરબત બનાવવાની રીત | કાચી કેરી નો શરબત બનાવવાની રીત

કાચી કેરીનો શરબત બનાવવા સૌપ્રથમ કેરી ને પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ છોલી લેવી અને ચાકુથી કેરી ના નાના નાના ટુકડા કરી લ્યો

મિક્સર જારમાં કેરી ના ટૂકડા નાખી એની સાથે સંચળ, મીઠું, લીલા ધાણા સુધારેલા, ફુદીના ના પાન, શેકેલા જીરું પાઉડર ને લીંબુનો રસ, મરચા ના કટકા ને ખાંડ/ ખડી સાકર નાખી ને ઢાંકણ બંધ કરી એક વાર પીસી લ્યો

હવે ઢાંકણ ખોલી અડધો કપ જેટલું પાણી નાખતા જઈ મિક્સર ને હળવતા રહી ને સમૂથ પીસી લ્યો ત્યાર બાદ બીજા દોઢ કપ થી બે કપ જેટલું ઠંડુ પાણી નાખી ને ફરી થી બે મિનિટ પીસી લ્યો

હવે એક ગ્લાસમાં બરફના ટુકડા નાખો ને એમાં તૈયાર કરેલ શરબત નાખો ને મિક્સ કરી ઠંડો મજા લ્યો કાચી કેરીનો શરબત

Kachi keri sarbat recipe notes

  • તૈયાર શરબત ગારી ને કે ગારિયા વગર સર્વ કરી શકો છો
  • મિક્સર માં પાણી સાવ ઓછું નાખી સમૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટ ને આઈસ ટ્રે માં ભરી ને ફ્રીજર માં જમવા મૂકી દયો જ્યારે બરોબર જામી જાય એટલે ટ્રે માંથી ક્યૂબ કાઢી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા ને જ્યારે પણ કાચી કેરીનો શરબત પીવાનું મન થાય ત્યારે ત્રણ ચાર ક્યૂબ પાણી માં નાખી મિક્સ કરી શરબત ની મજા માણી શકાય છે

kachi keri no sarbat banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Yummy ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kachi keri nu sharbat recipe in gujarati

કાચી કેરીનું શરબત બનાવવાની રીત - કાચી કેરી નો શરબત બનાવવાની રીત - kachi keri no sarbat banavani rit - kachi keri nu sharbat recipe in gujarati

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat | kachi keri no sarbat

નમસ્તે મિત્રો આજે આપણે કાચી કેરી નો શરબત બનાવવાની રીત શીખીશું. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ને બજારમાં કાચી કેરીઓ આવવા લાગી છે આપણે કેરી નું અથાણું ને ચટણી તો બનાવતાં જ હોઈએ પણ આજ કાચી કેરીનું શરબત બનાવવાની રીત,  kachi keri no sarbat banavani rit, kachi keri nusharbat recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 9 minutes
Total Time: 9 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર

Ingredients

કાચી કેરી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી | kachi keri sharbat ingredients

  • 1 કાચી કેરી મોટી જો મોટીના હોય  ને કરી નાની હોય તો 2
  • ½ કપ ખાંડ/ ખડી સાકાર
  • ½ ચમચી સંચળ
  • ½ ચમચી મીઠું
  • 1 ચમચી લીંબુનો રસ
  • 1 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી ફુદીના ના પાન
  • તીખું લીલું મરચું સુધારેલ
  • 1 ચમચી શેકેલા જીરું નો પાવડર 1 ચમચી
  • 2-3 કપ પાણી
  • બરફના ટૂકડા

Instructions

કાચી કેરીનું શરબત | કાચી કેરી નો શરબત | kachi keri nu sharbat recipe in gujarati

  • કાચી કેરીનો શરબત બનાવવા સૌપ્રથમ કેરી ને પાણી થી ધોઈ લ્યો ત્યાર બાદ છોલી લેવી અને ચાકુથીકેરી ના નાના નાના ટુકડા કરી લ્યો
  • મિક્સર જારમાં કેરી ના ટૂકડા નાખી એની સાથે સંચળ, મીઠું, લીલા ધાણા સુધારેલા, ફુદીનાના પાન, શેકેલા જીરું પાઉડર ને લીંબુનો રસ, મરચા ના કટકા ને ખાંડ/ ખડી સાકર નાખી ને ઢાંકણ બંધ કરી એક વાર પીસી લ્યો
  • હવે ઢાંકણ ખોલી અડધો કપ જેટલું પાણી નાખતા જઈ મિક્સર ને હળવતા રહી ને સમૂથ પીસી લ્યો ત્યારબાદ બીજા દોઢ કપ થી બે કપ જેટલું ઠંડુ પાણી નાખી ને ફરી થી બે મિનિટ પીસી લ્યો
  • હવે એક ગ્લાસમાં બરફના ટુકડા નાખો ને એમાં તૈયાર કરેલ શરબત નાખો ને મિક્સ કરી ઠંડો મજાલ્યો કાચી કેરીનો શરબત

Kachi keri sarbat recipe notes

  • તૈયાર શરબત ગારી ને કે ગારિયા વગર સર્વ કરી શકો છો
  • મિક્સરમાં પાણી સાવ ઓછું નાખી સમૂથ પીસી પેસ્ટ બનાવી લ્યો ને પેસ્ટ ને આઈસ ટ્રે માં ભરી ને ફ્રીજર માં જમવા મૂકી દયો જ્યારે બરોબર જામી જાય એટલે ટ્રે માંથી ક્યૂબ કાઢી એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા ને જ્યારે પણ કાચી કેરીનો શરબત પીવાનું મન થાય ત્યારે ત્રણ ચાર ક્યૂબ પાણી માં નાખી મિક્સ કરી શરબત ની મજા માણી શકાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali no sarbat banavani rit | variyali sharbat recipe in gujarati

ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit | thandai recipe in gujarati

બાજરી ના લોટ ની રાબ બનાવવાની રીત | bajra na lot ni raab banavani rit | રાબ બનાવવાની રીત | raab recipe in gujarati | bajra ni raab recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત | variyali no sarbat

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sanjeev Kapoor Khazana YouTube channel on YouTube આજે આપણે વરિયાળી નું શરબત બનાવવાની રીત શીખીશું. ઉનાળો આવતાં ઠંડાપીણા ખૂબ પસંદ આવે છે આજ આપણે એક એવો શરબત બનાવવાની રીત શીખીશું જે ખૂબ જ ઠંડક આપતો,  ફ્રેશ કરતો ને પાચનક્રિયા માં ખૂબ ફાયદા કારક છે તો ચાલો બનાવતા શીખીએ વરિયાળી નો શરબત બનાવવાની રીત , variyali no sarbat banavani rit gujarati ma , variyali sharbat recipe in gujarati , variyali nu sharbat recipe.

વરિયાળી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી | variyali no sarbat banava jaruri samgri

  • કાચી વરિયાળી ½ કપ
  • એલચી 1-2
  • લવિંગ 2
  • મરી 4-5
  • નાનો ટુકડો તજનો 1
  • ખસખસ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • ખાંડ 1 કપ અથવા ખડી સાકાર 1 કપ
  • ફુદીના ના પાન 15-20
  • બરફ ના ટુકડા જરૂર મુજબ
  • લીંબુ નો રસ જરૂર મુજબ

વરિયાળી નું શરબત બનાવવાની રીત | variyali no sarbat banavani rit gujarati ma

વરિયાળી શરબત બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં કાચી વરિયાળી, તજનો ટુકડો, મરી , લવિંગ, ખસખસ ધીમા તાપે ચાર પાંચ મિનિટ શેકો અથવા બરોબર શેકાઈ જવાની સુગંધ આવે ત્યાં સુધી શેકો બધું બરોબર શેકાઈ જાય એટલે અને એક વાસણમાં કાઢી ને ઠંડુ કરવા મૂકો

હવે એજ કડાઈમાં જીરું લ્યો ને એને પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો ને શેકેલા જીરું બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરવા મૂકો

હવે એજ કડાઈમાં ફુદીના ના પાન લ્યો ને ધીમા તાપે શેકી ને સૂકવી નાખો પાન સાવ સુકાઈ જાય ત્યારે એને બીજ વાસણ માં કાઢી ઠંડા કરવા મૂકો (અહી તમે સુકાવેલ ફુદીના ના પાન પણ લઈ શકો છો જો સૂકા પાન લ્યો તો એને ગેસ પર સૂકવણી કરવાની જરૂર નથી)

બધી જ શેકેલી સામગ્રી બિલકુલ ઠંડી થાય એટલે એ બધી સામગ્રી ને મિક્સર જારમાં લ્યો એમાં ખાંડ અથવા ખડી સાકર, સંચળ, મીઠું નાખી ને પીસી લ્યો ને પીસી ને તૈયાર કરેલ શરબત પાઉડર ને એક એર ટાઈટ બરણીમાં ભરી લ્યો

વરિયાળી નું શરબત બનાવવાની રીત

એક ગ્લાસમાં તૈયાર કરેલ વરિયાળી શરબત પાઉડર ની બે ચમચી નાખો એમાં અડધી ચમચી લીંબુ નો રસ , ફુદીના ના પાન ને બરફ ના ટુકડા નાખો હવે એમાં પાણી અથવા સોડા નાંખી મિક્સ કરો ને ઠંડો ઠંડા શરબત ની મજા લ્યો

Variyali sarbat recipe notes

  • ખાંડ કરતાં ખડી સાકાર સ્વાથ્ય માટે ખૂબ સારી ને ઠંડક આપે છે
  • મરી લવિંગ વગેરે પાચનક્રિયા સારી કરે છે
  • તૈયાર કરેલ વરિયાળી શરબત પાઉડર ને ફ્રીઝ માં તમે છ મહિના સુંધી સાચવી સકો છો
  • લીંબુ વગર પણ આ શરબત બનાવી શકાય છે કોઈ જગ્યાએ પ્રવાસ ગયા હો ત્યાં સાથે આ પાઉડર લઈ જાઓ ને જ્યારે શરબત પીવો હોય ત્યારે ઠંડુ  પાણી મિલાવી બનાવી પી શકાય છે

વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali nu sharbat recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Sanjeev Kapoor Khazana ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

variyali sharbat recipe in gujarati

વરિયાળી નું શરબત બનાવવાની રીત - variyali no sarbat banavani rit gujarati ma - વરિયાળી નો શરબત બનાવવાની રીત - variyali nu sharbat recipe - variyali sharbat recipe in gujarati

વરિયાળી નું શરબત બનાવવાની રીત | વરિયાળી નો શરબત | variyali no sarbat banavani rit

આજે આપણે વરિયાળી નું શરબત બનાવવાની રીત શીખીશું. ઉનાળો આવતાં ઠંડાપીણા ખૂબ પસંદ આવે છેઆજ આપણે એક એવો શરબત બનાવવાની રીત શીખીશું જે ખૂબ જ ઠંડક આપતો,  ફ્રેશ કરતો ને પાચનક્રિયા માં ખૂબફાયદા કારક છે તો ચાલો બનાવતા શીખીએ વરિયાળી નો શરબત બનાવવાની રીત , variyali no sarbat banavani rit gujarati ma , variyali sharbat recipe in gujarati , variyali nu sharbat recipe
4.34 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • મિક્સર

Ingredients

વરિયાળી નો શરબત બનાવવા જરૂરી સામગ્રી | variyali no sarbat banava jaruri samgri

  • કાચી વરિયાળી ½ કપ
  • એલચી 1-2
  • લવિંગ 2
  • મરી 4-5
  • નાનો ટુકડો તજનો 1
  • ખસખસ 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • સંચળ ½ ચમચી
  • મીઠું ½ ચમચી
  • ખાંડ 1 કપ અથવા ખડી સાકાર1 કપ
  • ફુદીના ના પાન 15-20
  • બરફના ટુકડા જરૂર મુજબ
  • લીંબુ નો રસ જરૂર મુજબ

Instructions

વરિયાળી નો શરબત બનાવવાની રીત | variyali nu sharbat recipe

  • વરિયાળી શરબત બનાવવા સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં કાચી વરિયાળી, તજનો ટુકડો, મરી , લવિંગ, ખસખસ ધીમા તાપે ચારપાંચ મિનિટ શેકો અથવા બરોબર શેકાઈ જવાની સુગંધ આવે ત્યાં સુધી શેકો બધું બરોબર શેકાઈ જાય એટલે અને એક વાસણમાં કાઢી ને ઠંડુ કરવા મૂકો
  • હવે એજ કડાઈમાં જીરું લ્યો ને એને પણ બે ત્રણ મિનિટ શેકી લ્યો ને શેકેલા જીરું બીજા વાસણમાં કાઢી ને ઠંડા કરવા મૂકો
  • હવે એજ કડાઈમાં ફુદીના ના પાન લ્યો ને ધીમા તાપે શેકી ને સૂકવી નાખો પાન સાવ સુકાઈ જાય ત્યારે એને બીજ વાસણ માં કાઢી ઠંડા કરવા મૂકો (અહી તમે સુકાવેલ ફુદીના ના પાન પણ લઈ શકો છો જો સૂકા પાન લ્યો તો એને ગેસ પર સૂકવણી કરવાની જરૂર નથી)
  • બધી જ શેકેલી સામગ્રી બિલકુલ ઠંડી થાય એટલે એ બધી સામગ્રી ને મિક્સર જારમાં લ્યો એમાં ખાંડ અથવા ખડી સાકર, સંચળ, મીઠું નાખી ને પીસી લ્યો ને પીસી ને તૈયાર કરેલ શરબત પાઉડર ને એક એર ટાઈટ બરણીમાં ભરી લ્યો

વરિયાળી નું શરબત બનાવવાની રીત

  • એક ગ્લાસમાં તૈયાર કરેલ વરિયાળી શરબત પાઉડર ની બે ચમચી નાખો એમાં અડધી ચમચી લીંબુ નો રસ , ફુદીના ના પાન ને બરફ ના ટુકડાનાખો હવે એમાં પાણી અથવા સોડા નાંખી મિક્સ કરો ને ઠંડો ઠંડા શરબત ની મજા લ્યો

Notes

Variyali sarbat recipe notes
  • ખાંડ કરતાં ખડી સાકાર સ્વાથ્ય માટે ખૂબ સારી ને ઠંડક આપે છે
  • મરી લવિંગ વગેરે પાચનક્રિયા સારી કરે છે
  • તૈયાર કરેલ વરિયાળી શરબત પાઉડર ને ફ્રીઝ માં તમે છ મહિના સુંધી સાચવી સકો છો
  • લીંબુ વગર પણ આ શરબત બનાવી શકાય છે કોઈ જગ્યાએ પ્રવાસ ગયા હો ત્યાં સાથે આ પાઉડર લઈ જાઓ ને જ્યારે શરબત પીવો હોય ત્યારે ઠંડુ  પાણી મિલાવી બનાવી પી શકાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ડ્રીન્કસ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ઠંડાઈ બનાવવા ની રીત | thandai banavani rit | thandai recipe in gujarati

ભાંગ બનાવવાની રીત | bhang banavani rit | bhang banavani recipe | bhang recipe in gujarati

મસાલા દૂધ બનાવવાની રીત | masala dudh banavani rit | masala doodh recipe in gujarati

બદામ શેક બનાવવાની રીત |Badam shake banavani rit | Badam milk shake recipe in Gujarati

બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | butter scotch ice cream banavani rit

નમસ્તે મિત્રો આજે આપણે બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત – butter scotch ice cream banavani rit gujarati ma શીખીશું. આઈસ્ક્રીમ તો દરેક સીઝન માં બધાની ફેવરિટ હોય છે પણ ઉનાળો આવતા જ આઇસક્રીમ ખૂબ ખવાતી હોય છે ને આજકલ તો બજારમાં અલગ અલગ ફ્લેવર્સ ની ઘણી આઇસક્રીમ મળતી હોય છે પણ આજ આપણે વર્ષો થી ખવાતી બટરસ્કોચ આઇસક્રીમ ઘરે ખૂબ સરળ રીત બનાવવાની રીત butter scotch ice cream recipe in gujarati શીખીએ

બટરસ્કોચ આઇસક્રીમ બનાવવા માટેની સામગ્રી | butter scotch ice cream banava jaruri samgri

  • ફૂલ ક્રીમ દૂધ 1 કિલો
  • દૂધ પાઉડર 2 ચમચી
  • કોર્ન ફ્લોર 2 ચમચી
  • ખાંડ ½ કપ
  • પીળો ફૂડ કલર 1-2 ચપટી
  • બટરસ્કોચ એસેન્સ ½ ચમચી
  • બટરસ્કોચ ચીકી બનાવવા માટેની સામગ્રી
  • ખાંડ ½ કપ
  • માખણ 1 ચમચી
  • કાજુ કટકા ½ કપ

બટરસ્કોચ આઇસક્રીમ બનાવવાની રીત

બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવા સૌ પ્રથમ એક વાટકામાં કોર્ન ફ્લોર અને દૂધ પાઉડર લ્યો એમાં રૂમ ટેમ્પ્રેચેર વાળુ દૂધ અડધો કપ નાખી ગાંઠા ન રહે એમ બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર બાકી રહેલ દૂધ ને એક કડાઈમાં લઈ ગેસ પર ગરમ કરો ને ઉકાળો દૂધ ઉકળી ને પોણા ભાગનું રહે ત્યાં સુધી ઉકાળો (જો સમય હોય તો ફૂલ તાપે હલાવતા રહી ઉકાળો નહિતર ધીમા તાપે ઉકળવા દેવું ને વચ્ચે વચ્ચે હલાવતા રહેવું જેથી દૂધ નીચે તરિયામાં ચોંટી ને બરી ન જાય)

દૂધ ઉકળી ને પોણું ભાગનું રહે એટલે એમાં વાટકામાં તૈયાર કરેલ કોર્ન ફ્લોર ને દૂધ પાઉડર વાળુ દૂધ ને ચમચાથી બરોબર હલાવી ને ઉકળતા દૂધમાં નાખી બરોબર મિક્સ કરો

ત્યાર બાદ એની સાથે ખાંડ , બટરસ્કોચ એસેંસ (ઓપ્શનલ છે ન હોય તો વેનીલા એસેન્શ પણ ચાલે)અને પીળો ફૂડ કલર નાખી ને હલાવતા રહી દસ થી પંદર મિનિટ સુંધી  ઉકાળો(દૂધ માં નાખેલ કોર્ન ફ્લોર બરોબર ચડી જાય એ માટે દૂધ ને હલાવતા રહી ઓછામાં ઓછું દસ મિનિટ તો ચડાવું)  દૂધ ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી કડાઈ ને નીચે ઉતરી ઠંડુ થવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો

દૂધ બિલકુલ ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ઉપર સિલ્વર પેપર કે પ્લાસ્ટિક થી બરોબર પેક કરી ઉપર ઢાંકણ બંધ કરી ફ્રિજર માં પાંચ છ કલાક જમાવા મૂકો

બટરસ્કોચ આઈસક્રીમ ની ચીકી બનાવવાની રીત

સૌ પ્રથમ એક થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં અડધો કપ ખાંડ નાખી ગેસ મીડીયમ તાપે હલાવતા રહી ખાંડ ને ઓગાળો ખાંડ ઓગળી જાય ને એનો રંગ બ્રાઉન થાય ત્યાં સુધી ખાંડ ને હલાવતા રહો

ખાંડ બ્રાઉન રંગની થાય એટલે તેમાં માખણ નાખી મિક્સ કરો ને ત્યાર બાદ કાજુ ના ટુકડા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો હવે ખાંડ નું મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળીમાં નાખો ને એક સરખું ફેલાવી દયો ને બિલકુલ ઠડું થવા એક બાજુ મૂકો

કાજુ ની ચીકી ઠંડી થાય એટલે એને થાળી માંથી કાઢી નાના ટુકડા કરી લ્યો ત્યાં બાદ કોઈ પ્લાસ્ટિક ની થેલી માં ટુકડા નાંખી વેલણ વડે દબાવી અધ કચરી ફૂટી લ્યો ને તૈયાર ચીકી નો ભૂકો એક વાટકામાં કાઢી લ્યો

butter scotch ice cream banavani rit gujarati ma

ફ્રીઝર માં મુકેલી આઇસક્રીમ ને ફ્રીઝર માંથી  કાઢી ડબ્બા માંથી ચમચાથી કાઢી મિક્સર જાર માં લ્યો ને પીસી ને ચન કરી લ્યો

હવે ફરી એજ એર ટાઈટ ડબ્બામાં પીસેલી આઇસક્રીમ નાખો ને એમાં જે ચીકી નો ભૂકો કરેલ એની ચાર પાંચ ચમચી નાખી મિક્સ કરો ને બાકી બે ત્રણ ચમચી ઉપર નાખી ગાર્નિશ કરો ને ફરી સિલ્વર પેપર કે પ્લાસ્ટિક થી બરોબર પેક કરો ને ઉપર ઢાંકણ ઢાંકી બંધ કરી છ સાત કલાક કે આખી રાત ફ્રીઝર માં જમાવવા મૂકો

આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે મજા લ્યો બટરસ્કોચ આઇસક્રીમ

butter scotch ice cream recipe in gujarati notes

  • આઈસ્ક્રીમ એર ટાઈટ ડબ્બામાં જ જમાવી નહિતર એમાં બરફ ના ક્રિસ્ટલ બની જશે
  • પીળો ફૂડ કલર ઓપ્શનલ છે
  • ખાંડ ની માત્ર વધુ ઓછી કરી શકો છો
  • જો તમે કોર્ન ફ્લોર ન નાખવા માંગતા હો તો દૂધ ને ઉકળી ને અડધું થાય ત્યાં સુધી ઉકાળવું ને દૂધ પાઉડર પાંચ છ ચમચી રૂમ ટેમ્પ્રેચર વાળા દૂધમાં મિક્સ કરી નાખો
  • પહેલી વાત આઇસક્રીમ જમાવવા મૂકો ત્યારે એમાં ચીકી નથી નાખવા ની કેમ કે એને જમાવ્યા બાદ પીસવા ની છે એક વાર પીસી લીધા બાદ જ એમાં ચીકી નો ક્રમ નાખવો
  • ખાંડ ની ચિકી માં કાજુ સાથે બદામ પણ નાખી શકો છો

butter scotch ice cream banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Kadian’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

butter scotch ice cream recipe in gujarati

બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત - butter scotch ice cream banavani rit gujarati ma - butter scotch ice cream recipe in gujarati

બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | butter scotch ice cream banavani rit | butter scotch ice cream recipe in gujarati

આજે આપણે બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત – butter scotch ice cream banavani rit gujarati ma શીખીશું. આઈસ્ક્રીમ તો દરેક સીઝનમાં બધાની ફેવરિટ હોય છે પણ ઉનાળો આવતા જ આઇસક્રીમ ખૂબ ખવાતી હોય છે ને આજકલ તો બજારમાંઅલગ અલગ ફ્લેવર્સ ની ઘણી આઇસક્રીમ મળતી હોય છે પણ આજ આપણે વર્ષો થી ખવાતી બટરસ્કોચઆઇસક્રીમ ઘરે ખૂબ સરળ રીત બનાવવાની રીત butter scotch ice cream recipe in gujarati શીખીએ
5 from 2 votes
Prep Time: 10 minutes
Cook Time: 1 hour
Resting time: 5 hours
Total Time: 6 hours 10 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ
  • 1 અરે ટાઈટ ડબ્બો

Ingredients

બટરસ્કોચ આઇસક્રીમ બનાવવા માટેની સામગ્રી | butter scotch ice cream banava jaruri samgri

  • 1 કિલો ફૂલક્રીમ દૂધ
  • 2 ચમચી દૂધ પાઉડર
  • 2 ચમચી કોર્ન ફ્લોર
  • ½ કપ ખાંડ
  • 1-2 ચપટી પીળોફૂડ કલર
  • ½ ચમચી બટરસ્કોચ એસેન્સ

બટરસ્કોચ ચીકી બનાવવા માટેની સામગ્રી

  • ½ કપ ખાંડ
  • 1 ચમચી માખણ
  • ½ કપ કાજુ કટકા

Instructions

બટરસ્કોચ આઇસક્રીમ બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક વાટકામાં કોર્ન ફ્લોર અને દૂધ પાઉડર લ્યો એમાં રૂમ ટેમ્પ્રેચેર વાળુ દૂધ અડધો કપનાખી ગાંઠા ન રહે એમ બરોબર મિક્સ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર બાકી રહેલ દૂધ ને એક કડાઈમાં લઈ ગેસ પર ગરમ કરો ને ઉકાળો દૂધ ઉકળી ને પોણા ભાગનુંરહે ત્યાં સુધી ઉકાળો (જો સમય હોય તો ફૂલ તાપે હલાવતા રહી ઉકાળો નહિતર ધીમા તાપે ઉકળવા દેવું ને વચ્ચેવચ્ચે હલાવતા રહેવું જેથી દૂધ નીચે તરિયામાં ચોંટી ને બરી ન જાય)
  • દૂધ ઉકળી ને પોણું ભાગનું રહે એટલે એમાં વાટકામાં તૈયાર કરેલ કોર્ન ફ્લોર ને દૂધ પાઉડરવાળુ દૂધ ને ચમચાથી બરોબર હલાવી ને ઉકળતા દૂધમાં નાખી બરોબર મિક્સ કરો
  • ત્યારબાદ એની સાથે ખાંડ , બટરસ્કોચ એસેંસ (ઓપ્શનલ છે ન હોય તો વેનીલા એસેન્શ પણચાલે) અને પીળો ફૂડ કલર નાખી ને હલાવતા રહી દસ થી પંદર મિનિટ સુંધી  ઉકાળો(દૂધ માંનાખેલ કોર્ન ફ્લોર બરોબર ચડી જાય એ માટે દૂધ ને હલાવતા રહી ઓછામાં ઓછું દસ મિનિટ તોચડાવું)  દૂધ ઘટ્ટ થાયએટલે ગેસ બંધ કરી કડાઈ ને નીચે ઉતરી ઠંડુ થવા દયો ને વચ્ચે વચ્ચે હલાવતા રહો
  • દૂધ બિલકુલ ઠંડુ થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને ઉપર સિલ્વર પેપર કે પ્લાસ્ટિક થીબરોબર પેક કરી ઉપર ઢાંકણ બંધ કરી ફ્રિજર માં પાંચ છ કલાક જમાવા મૂકો

બટરસ્કોચ આઈસક્રીમ ની ચીકી બનાવવાની રીત

  • સૌ પ્રથમ એક થાળી ને ઘી થી ગ્રીસ કરી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં અડધો કપ ખાંડ નાખી ગેસ મીડીયમ તાપે હલાવતા રહી ખાંડ ને ઓગાળો ખાંડ ઓગળી જાય ને એનો રંગ બ્રાઉન થાય ત્યાં સુધી ખાંડ ને હલાવતા રહો
  • ખાંડ બ્રાઉન રંગની થાય એટલે તેમાં માખણ નાખી મિક્સ કરો ને ત્યાર બાદ કાજુ ના ટુકડા નાખી મિક્સ કરો ને ગેસ બંધ કરી નાખો હવે ખાંડ નું મિશ્રણ ને ગ્રીસ કરેલી થાળીમાં નાખો નેએક સરખું ફેલાવી દયો ને બિલકુલ ઠડું થવા એક બાજુ મૂકો
  • કાજુની ચીકી ઠંડી થાય એટલે એને થાળી માંથી કાઢી નાના ટુકડા કરી લ્યો ત્યાં બાદ કોઈ પ્લાસ્ટિકની થેલી માં ટુકડા નાંખી વેલણ વડે દબાવી અધ કચરી ફૂટી લ્યો ને તૈયાર ચીકી નો ભૂકો એક વાટકામાં કાઢી લ્યો

butter scotch ice cream banavani rit gujarati ma

  • ફ્રીઝરમાં મુકેલી આઇસક્રીમ ને ફ્રીઝર માંથી  કાઢી ડબ્બા માંથી ચમચાથી કાઢી મિક્સરજાર માં લ્યો ને પીસી ને ચન કરી લ્યો
  • હવે ફરી એજ એર ટાઈટ ડબ્બામાં પીસેલી આઇસક્રીમ નાખો ને એમાં જે ચીકી નો ભૂકો કરેલ એની ચારપાંચ ચમચી નાખી મિક્સ કરો ને બાકી બે ત્રણ ચમચી ઉપર નાખી ગાર્નિશ કરો ને ફરી સિલ્વરપેપર કે પ્લાસ્ટિક થી બરોબર પેક કરો ને ઉપર ઢાંકણ ઢાંકી બંધ કરી છ સાત કલાક કે આખી રાત ફ્રીઝર માં જમાવવા મૂકો
  • આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે મજા લ્યો બટરસ્કોચ આઇસક્રીમ

butter scotch ice cream recipe in gujarati notes

  • આઈસ્ક્રીમ એર ટાઈટ ડબ્બામાં જ જમાવી નહિતર એમાં બરફ ના ક્રિસ્ટલ બની જશે
  • પીળો ફૂડ કલર ઓપ્શનલ છે
  • ખાંડ ની માત્ર વધુ ઓછી કરી શકો છો
  • જો તમે કોર્ન ફ્લોર ન નાખવા માંગતા હો તો દૂધ ને ઉકળી ને અડધું થાય ત્યાં સુધી ઉકાળવું ને દૂધ પાઉડર પાંચ છ ચમચી રૂમ ટેમ્પ્રેચર વાળા દૂધમાં મિક્સ કરી નાખો
  • પહેલી વાત આઇસક્રીમ જમાવવા મૂકો ત્યારે એમાં ચીકી નથી નાખવા ની કેમ કે એને જમાવ્યા બાદ પીસવા ની છે એક વાર પીસી લીધા બાદ જ એમાં ચીકી નો ક્રમ નાખવો
  • ખાંડ ની ચિકી માં કાજુ સાથે બદામ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રબડી માલપુઆ બનાવવાની રીત | rabdi malpua banavani rit | rabdi malpua recipe in gujarati | malpua recipe in gujarati

ગુજીયા બનાવવાની રીત | ચંદ્રકલા બનાવવાની રીત| gujiya banavani rit | gujiya recipe in gujarati

કાજુ કતરી બનાવવાની રીત | કાજુ કતરી ની રેસીપી | kaju katli recipe in gujarati | kaju katli banavani rit

રાજગરાનો નો શીરો બનાવવાની રીત | rajgara no shiro recipe in gujarati | Rajgara no halvo banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કાજુ મસાલા બનાવવાની રીત | કાજુ મસાલા નું શાક | kaju masala banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab  YouTube channel on YouTube  આજે આપણે કાજુ મસાલા બનાવવાની રીત શીખીશું. કાજુ મસાલા એ એક પંજાબી શાક છે જે આપણે બહાર હોટલ, ઢાબા કે રેસ્ટોરાં માં ખુબ મંગાવતા હોઈએ છીએ પણ આજ આપણે બહાર કરતા પણ સ્વાદિષ્ટ ઘરે કાજુ મસાલા નું શાક બનાવવાની રીત kaju masala recipe in gujarati , kaju masala banavani rit, kaju masala banavani recipe શીખીએ.

Kaju masala ingredients

કાજુ મસાલા  ની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી

  • ડુંગરી 2-3
  • કાજુ ¾ કપ /30-40 નંગ

કાજુ મસાલા ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • ઘી 3-4 ચમચી
  • તેલ 1 ચમચી
  • તજ 1 નાનો ટુકડો
  • તમાલપત્ર 1
  • એલચી 2-3
  • જીરું 1 ચમચી
  • લસણની પેસ્ટ અથવા કટકા 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • આદુ પેસ્ટ 1 ચમચી
  • ડુંગરી ઝીણી સુધારેલી 2
  • ટમેટા ઝીણા સુધારેલા 3-4
  • હળદર ½ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2-3 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી
  • ક્રીમ 2-3 ચમચી
  • માખણ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • કાજુ મસાલા માટેના કાજુ
  • તરેલાં કાજુ ¾ કપ અથવા 40-45 નંગ

કાજુ મસાલા નું શાક બનાવવાની રીત | કાજુ મસાલા બનાવવાની રીત

kaju amsala ni paste banavani rit | કાજુ મસાલા ની  પેસ્ટ બનાવવાની રીત

કાજુ મસાલા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં ડુંગરી ના કટકા ને કાજુ નાખી દસ મિનિટ સુધી ફૂલ તાપે ચડવા દો

 ત્યાર બાદ ચારણી માં કાઢી એના પ્ર ઠંડુ પાણી રેડી દયો ત્યાર બાદ મિક્સર જારમાં બાફેલી ડુંગરી ને કાજુ નાખો ને જરૂર મુજબ અડધો કપ પાણી નાખી પીસી ને સમૂથ પેસ્ટ બનાવી લ્યો ને તૈયાર પેસ્ટ એક બાજુ મૂકો

ગ્રેવી માં નાખવાના કાજુ ને તરવા ની રીત

ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ નાખી ધીમે તાપે ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો ને ત્યાર બાદ એને એક પ્લેટ માં કાઢી લ્યો ને એક બાજુ મૂકો

કાજુ મસાલા ની ગ્રેવી બનાવવાની રીત | kaju masala ni gravy banavani rit

જે ઘી માં કાજુ તારેલા એજ ઘી માં એક બે ચમચી તેલ નાખો ને ફરી ગરમ કરો ઘે તેલ ગરમ થાય એટલે એમાં જીરું નાંખી તતડાવો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ કે કટકા નાખો ને સાથે લીલા મરચા ના કટકા પણ નાખો ને બને ને એક બે મિનિટ શેકી ગોલ્ડન કરો

 ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી મિક્સ કરવો અને બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ નાખી ને ફરી શેકો જ્યાં સુંધી ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો

ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો ને બે ત્રણ ચમચી પાણી નાખી મસાલા ને બરોબર ચડાવી લ્યો

 પછી એમાં ઝીણા સુધારેલ ટમેટા નાખો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો ત્યાર બાદ ચમચા થી બધી સામગ્રી બરોબર મિક્સ કરો

મસાલા માંથી તેલ છૂટું પડે એટલે એમાં પહેલા તૈયાર કરેલ ડુંગરી કાજુ ની પેસ્ટ નાખી બરોબર ચડવો હવે એમાં ગરમ મસાલો,કસુરી મેથી હાથ થી મસળી ને નાખો ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તરેલ કાજુ નાખી મિક્સ કરી ને બે મિનિટ ચડાવો

હવે એમાં માખણ ને ક્રીમ નાંખી મિક્સ કરો ને ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે કાજુ મસાલા

Kaju masala recipe notes

જો તમે ડુંગરી લસણ ના ખાતા હો તો પેસ્ટ બનાવતી વખતે ખાલી કાજુ ને પાણી મા ઉકાળી લ્યો ને એની પેસ્ટ બનાવી લેવી અને ગ્રેવી માં વઘાર કર્યા પછી લીલા મરચા શેકી એમાં ટમેટા નાખી ચડાવી લેવા ને ત્યાર બાદ એમાં બીજા મસાલા ને કાજુ નાખવા (ડુંગરી લસણ ને સ્કીપ કરીને એટલે કે બાદ કરી ને પણ કાજુ મસાલા બનાવી શકાય છે)

જો બહાર ની ક્રીમ ના મળે તો ઘર ના દૂધ ની મલાઈ પણ નાખી શકાય

કાજુ મસાલા નું શાક બનાવવાની રીત | kaju masala banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Your Food Lab  ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kaju masala recipe in gujarati | kaju masala banavani recipe

કાજુ મસાલા નું શાક બનાવવાની રીત - કાજુ મસાલા બનાવવાની રીત - kaju masala recipe in gujarati - kaju masala banavani rit - kaju masala banavani recipe

કાજુ મસાલા બનાવવાની રીત | કાજુ મસાલા નું શાક | kaju masala recipe in gujarati | kaju masala banavani rit

  આજે આપણે કાજુ મસાલા બનાવવાની રીત શીખીશું. કાજુ મસાલા એ એક પંજાબી શાક છે જે આપણે બહાર હોટલ,ઢાબા કે રેસ્ટોરાં માં ખુબ મંગાવતા હોઈએ છીએ પણ આજ આપણે બહાર કરતા પણ સ્વાદિષ્ટ ઘરે કાજુ મસાલા નું શાક બનાવવાની રીત kaju masala recipe in gujarati , kaju masala banavani rit, kaju masala banavani recipe શીખીએ
5 from 4 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર
  • 1 કડાઈ

Ingredients

કાજુ મસાલા  ની પેસ્ટ બનાવવા માટેની સામગ્રી

  • 2-3 ડુંગરી
  • ¾ કપ કાજુ /30-40 નંગ

કાજુ મસાલા ની ગ્રેવી બનાવવા માટેની સામગ્રી

  • 3-4 ચમચી ઘી
  • 1 ચમચી તેલ
  • 1 તજ નાનો ટુકડો
  • 1 તમાલપત્ર
  • 2-3 એલચી
  • 1 ચમચી જીરું
  • 2 ચમચી લસણની પેસ્ટ અથવા કટકા
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચમચી આદુ પેસ્ટ
  • 2 ડુંગરી ઝીણી સુધારેલી
  • 3-4 ટમેટા ઝીણા સુધારેલા
  • ½ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2-3 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી ગરમ મસાલો
  • 2-3 ચમચી ક્રીમ
  • 1 ચમચી માખણ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • કાજુ મસાલા માટેના કાજુ
  • ¾ કપ તરેલાં કાજુ અથવા 40-45 નંગ

Instructions

કાજુ મસાલા ની  પેસ્ટ બનાવવાની રીત

  • કાજુ મસાલા બનાવવા સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં એક ગ્લાસ પાણી ગરમ કરો પાણી ગરમ થાય એટલે એમાં ડુંગરી ના કટકા ને કાજુ નાખી દસ મિનિટ સુધી ફૂલ તાપે ચડવા દો
  •  ત્યાર બાદ ચારણી માં કાઢી એના પ્રઠંડુ પાણી રેડી દયો ત્યાર બાદ મિક્સર જારમાં બાફેલી ડુંગરી ને કાજુ નાખો ને જરૂર મુજબ અડધો કપ પાણી નાખી પીસી ને સમૂથ પેસ્ટ બનાવી લ્યો ને તૈયાર પેસ્ટ એક બાજુ મૂકો

ગ્રેવીમાં નાખવાના કાજુ ને તરવા ની રીત

  • ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં કાજુ નાખી ધીમે તાપે ગોલ્ડન થાય ત્યાંસુધી તરી લ્યો ને ત્યાર બાદ એને એક પ્લેટ માં કાઢી લ્યો ને એક બાજુ મૂકો

કાજુ મસાલા ની ગ્રેવી બનાવવાની રીત

  • જે ઘીમાં કાજુ તારેલા એજ ઘી માં એક બે ચમચી તેલ નાખો ને ફરી ગરમ કરો ઘે તેલ ગરમ થાય એટલેએમાં જીરું નાંખી તતડાવો ત્યાર બાદ એમાં લસણ ની પેસ્ટ કે કટકા નાખો ને સાથે લીલા મરચાના કટકા પણ નાખો ને બને ને એક બે મિનિટ શેકી ગોલ્ડન કરો
  •  ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળીનાખી મિક્સ કરવો અને બે મિનિટ શેકો ત્યાર બાદ એમાં આદુ પેસ્ટ નાખી ને ફરી શેકો જ્યાંસુંધી ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી શેકો
  • ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં હળદર, લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો ને બે ત્રણ ચમચી પાણીનાખી મસાલા ને બરોબર ચડાવી લ્યો
  •  પછી એમાં ઝીણા સુધારેલ ટમેટા નાખોને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો ત્યાર બાદ ચમચા થી બધી સામગ્રી બરોબર મિક્સ કરો
  • મસાલા માંથી તેલ છૂટું પડે એટલે એમાં પહેલા તૈયાર કરેલ ડુંગરી કાજુ ની પેસ્ટ નાખી બરોબર ચડવો હવે એમાં ગરમ મસાલો,કસુરી મેથી હાથ થી મસળી ને નાખો ને મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં તરેલ કાજુ નાખી મિક્સ કરી ને બે મિનિટ ચડાવો
  • હવે એમાં માખણ ને ક્રીમ નાંખી મિક્સ કરો ને ગેસ બંધ કરી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે કાજુ મસાલા

Kaju masala recipe in gujarati notes

  • જો તમે ડુંગરી લસણ ના ખાતા હો તો પેસ્ટ બનાવતી વખતે ખાલી કાજુ ને પાણી મા ઉકાળી લ્યો ને એની પેસ્ટ બનાવી લેવી અને ગ્રેવી માં વઘાર કર્યા પછી લીલા મરચા શેકી એમાં ટમેટા નાખી ચડાવી લેવા ને ત્યાર બાદ એમાં બીજા મસાલા ને કાજુ નાખવા (ડુંગરી લસણ ને સ્કીપ કરીને એટલે કે બાદ કરી ને પણ કાજુ મસાલા બનાવી શકાય છે)
  • જો બહાર ની ક્રીમ ના મળે તો ઘર ના દૂધ ની મલાઈ પણ નાખી શકાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ પંજાબી રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

મલાઈ કોફતા બનાવવાની રીત | malai kofta recipe in gujarati | malai kofta banavani rit | malai kofta banavani recipe

છોલે ભટુરે બનાવવાની રીત | chole bhature banavani rit| chole bhature recipe in gujarati

મેથી મટર મલાઈ બનાવવાની રીત | methi matar malai recipe in gujarati | methi matar malai banavani rit

પનીર ટીક્કા મસાલા બનાવવાની રીત | paneer tikka masala banavani rit | paneer tikka masala recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કુલ્ફી બનાવવાની રીત | kulfi banavani rit | kulfi recipe in gujarati

 નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Cook and Fry Hindi  YouTube channel on YouTube આજે આપણે કુલ્ફી બનાવવાની રીત – kulfi banavani rit શીખીશું. ગરમીની સિઝનમાં ઠંડાપીણા ,શરબત, ઠંડી વાનગીઓને કુલ્ફી આઇસક્રીમ ખૂબ ખવાતી હોય છે ને આજકલ તો બજારમાં અલગ અલગ સ્વાદ ની કેટલીયે આઇસક્રીમ મળે છે જેમાં અલગ અલગ પ્રકારના પ્રીજવેટિવ નાખી ને બનતી હોય છે પણ આજ આપણે ઘરે કોઈ પણ પ્રકારના પ્રીજવેટીવ , કંદેન્સ મિલ્ક વગર ઘરમાં મળતી સામગ્રી માંથી કુલ્ફી આઇસક્રીમ બનાવવાની રીત – kulfi recipe in gujarati – kulfi ice cream recipe in gujarati શીખીએ

કુલ્ફી બનાવવા જરૂરી સામગ્રી  | kulfi recipe ingredients

  • ફૂલ ક્રીમ દૂધ 1 ½ લીટર
  • ખાંડ ½ કપ
  • કાજુ નું કતરણ 2-3 ચમચી
  • પિસ્તા ની કતરણ 2-3 ચમચી
  • બદામ ની કતરણ 2-3 ચમચી
  • એલચી પાઉડર ¼ ચમચી
  • કેસરના તાંતણા 8-10

કુલ્ફી બનાવવાની રીત | kulfi recipe in gujarati

કુલ્ફી બનાવવાની રીત મા સૌપ્રથમ એક મોટા વાસણમાં અથવા કડાઈમાં દોઢ લીટર દૂધ લ્યો હવે ગેસ પર એ કડાઈને મૂકો ને ચમચા વડે હલાવતા રહો દૂધ ને ઉકાળો

જો તમારા પાસે ઊભા રહી દૂધ ઊકળવા નો સમય ના હોય તો ગેસ ધીમો કરી દૂધ ને ઉકળવા દેવું ને થોડી થોડી વારે હલાવતા રહેવું જેથી દૂધ તરિયામા ચોંટી ન જાય ને બરી ન જાય

દૂધ ઉકળી ને અડધું થાય એટલે કે સાત સો થી આઠ સો એમ.એલ. રહે ત્યાં સુધી ઉકાળવું

ત્યાર બાદ એમાં ખાંડ , કાજુ , બદામ, પિસ્તાની કતરણ કરી રાખેલ એમાં થી બે ત્રણ ચમચી જેટલી એક બાજુ કાઢી બીજી કતરણ ને ઉકળતા દૂધ માં નાખી ને મિક્સ કરો

ત્યાર બાદ કેસરના તાંતણા નાખી મિક્સ કરો ને ફરી દૂધ ને હલાવતા રહો દૂધ ઉકળીને અડધો લીટર જેટલું રહે ત્યાં સુંધી ઉકાળવું

હવે ગેસ બંધ કરી નાખી ને દૂધ ને ઠંડુ થવા દયો ને થોડી થોડી વારે જરનિ વડે અથવા ચમચા વડે હલાવતા રહો દૂધ સાવ ઠંડુ થાય એટલે એને કુલ્ફી મોલ્ડ માં કે પછી એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો ને એક વાત થપ થપાવી દયો જેથી એમાં વચ્ચે હવા ન રહે

હવે કુલ્ફી મોલ્ડ પર સિલ્વર ફોઇલ લગાવી પેક કરો ને વચ્ચે નાનો કપો મૂકી એમાં આઈસ્ક્રીમ સ્ટીક મૂકી દયો ને મોલ્ડ ને ફ્રીઝ માં મૂકી 7-8 કલાક અથવા આખી રાત સુધી મૂકી દયો

જો એર ટાઈટ ડબ્બામાં આઈસ્ક્રીમ જમવા મૂકો તો આઇસક્રીમ ને ડબ્બામાં ભરી ઉપર થી એક બાજુ મૂકેલા ડ્રાય ફ્રુટ કતરણ છાંટો ને ડબ્બા ને બરોબર પેક કરી ફ્રજમાં 7-8 કલાક કે આખી રાત મૂકી જમાવી લ્યો આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે જ્યારે ખાવી હોય ત્યારે ખાઈ શકો છો

આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે જ્યારે ખાવી હોય ત્યારે કુલ્ફી મોલ્ડ ને હથેળી વચ્ચે ઘસી અથવા પાણી માં મૂકી કુલ્ફી કાઢી લેવી

Kulfi recipe notes

  • દૂધ ને ઉકાળો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તરીયા માં ચોંટે નહિ
  • ખાંડ તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
  • આઈસ્ક્રીમ જમતા ઓછામાં ઓછો 6-7 કલાક નો સમય લાગે છે

kulfi banavani rit | કુલ્ફી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો YouTube પર Cook and Fry Hindi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kulfi ice cream recipe in gujarati

કુલ્ફી બનાવવાની રીત - kulfi banavani rit - kulfi recipe in gujarati - kulfi ice cream recipe in gujarati

કુલ્ફી બનાવવાની રીત | kulfi banavani rit | kulfi recipe in gujarati

આજે આપણે કુલ્ફી બનાવવાની રીત – kulfi banavani rit શીખીશું. ગરમીની સિઝનમાં ઠંડા પીણા,શરબત, ઠંડી વાનગીઓને કુલ્ફી આઇસક્રીમ ખૂબ ખવાતી હોય છે ને આજકલ તો બજારમાં અલગ અલગ સ્વાદ ની કેટલીયે આઇસક્રીમ મળે છે જેમાં અલગ અલગ પ્રકારના પ્રીજવેટિવ નાખી ને બનતી હોય છે પણ આજ આપણે ઘરે કોઈ પણ પ્રકારના પ્રીજવેટીવ, કંદેન્સ મિલ્ક વગર ઘરમાં મળતી સામગ્રી માંથી કુલ્ફી આઇસક્રીમ બનાવવાની રીત – kulfi recipe in gujarati – kulfi icecream recipe in gujarati શીખીએ
5 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુલ્ફી મોલ્ડ
  • 1 એર ટાઈટ ડબ્બો

Ingredients

કુલ્ફી બનાવવા જરૂરી સામગ્રી  | kulfi recipe ingredients

  • 1 ½ લીટર ફૂલક્રીમ દૂધ
  • ½ કપ ખાંડ
  • 2-3 ચમચી કાજુનું કતરણ
  • 2-3 ચમચી પિસ્તાની કતરણ
  • 2-3 ચમચી બદામની કતરણ
  • ¼ ચમચી એલચી પાઉડર
  • 8-10 કેસરના તાંતણા

Instructions

કુલ્ફી બનાવવાની રીત – kulfi banavani rit – kulfi recipe in gujarati

  • કુલ્ફી આઇસક્રીમ બનાવવા સૌપ્રથમ એક મોટા વાસણમાં અથવા કડાઈમાં દોઢ લીટર દૂધ લ્યો હવે ગેસ પરએ કડાઈને મૂકો ને ચમચા વડે હલાવતા રહો દૂધ ને ઉકાળો
  • જો તમારા પાસે ઊભા રહી દૂધ ઊકળવા નો સમય ના હોય તો ગેસ ધીમો કરી દૂધ ને ઉકળવા દેવું ને થોડી થોડી વારે હલાવતા રહેવું જેથી દૂધ તરિયામા ચોંટી ન જાય ને બરી ન જાય
  • દૂધ ઉકળી ને અડધું થાય એટલે કે સાત સો થી આઠ સો એમ.એલ. રહે ત્યાં સુધીઉકાળવું
  • ત્યારબાદ એમાં ખાંડ , કાજુ , બદામ, પિસ્તાની કતરણ કરીરાખેલ એમાં થી બે ત્રણ ચમચી જેટલી એક બાજુ કાઢી બીજી કતરણ ને ઉકળતા દૂધ માં નાખી નેમિક્સ કરો
  • ત્યારબાદ કેસરના તાંતણા નાખી મિક્સ કરો ને ફરી દૂધ ને હલાવતા રહો દૂધ ઉકળીને અડધો લીટર જેટલુંરહે ત્યાં સુંધી ઉકાળવું
  • હવે ગેસ બંધ કરી નાખી ને દૂધ ને ઠંડુ થવા દયો ને થોડી થોડી વારે જરનિ વડે અથવા ચમચા વડે હલાવતા રહો દૂધ સાવ ઠંડુ થાય એટલે એને કુલ્ફી મોલ્ડ માં કે પછી એર ટાઈટ ડબ્બામાં ભરીલ્યો ને એક વાત થપ થપાવી દયો જેથી એમાં વચ્ચે હવા ન રહે
  • હવે કુલ્ફી મોલ્ડ પર સિલ્વર ફોઇલ લગાવી પેક કરો ને વચ્ચે નાનો કપો મૂકી એમાં આઈસ્ક્રીમસ્ટીક મૂકી દયો ને મોલ્ડ ને ફ્રીઝ માં મૂકી7-8 કલાક અથવા આખી રાત સુધી મૂકી દયો
  • જો એરટાઈટ ડબ્બામાં આઈસ્ક્રીમ જમવા મૂકો તો આઇસક્રીમ ને ડબ્બામાં ભરી ઉપર થી એક બાજુ મૂકેલાડ્રાય ફ્રુટ કતરણ છાંટો ને ડબ્બા ને બરોબર પેક કરી ફ્રજમાં 7-8 કલાક કે આખી રાત મૂકી જમાવીલ્યો આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે જ્યારે ખાવી હોય ત્યારે ખાઈ શકો છો
  • આઈસ્ક્રીમ બરોબર જામી જાય એટલે જ્યારે ખાવી હોય ત્યારે કુલ્ફી મોલ્ડ ને હથેળી વચ્ચે ઘસી અથવા પાણી માં મૂકી કુલ્ફી કાઢી લેવી

Kulfi recipe in gujarati notes

  • દૂધ ને ઉકાળો ત્યારે ખાસ ધ્યાન રાખવું કે તરીયા માં ચોંટે નહિ
  • ખાંડ તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
  • આઈસ્ક્રીમ જમતા ઓછામાં ઓછો 6-7 કલાક નો સમય લાગે છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુજીયા બનાવવાની રીત | ચંદ્રકલા બનાવવાની રીત| gujiya banavani rit | gujiya recipe in gujarati

રબડી માલપુઆ બનાવવાની રીત | rabdi malpua banavani rit | rabdi malpua recipe in gujarati | malpua recipe in gujarati

ઘઉં ચણા ના ગોળ ના લાડવા બનાવવા ની રીત | ઘઉં ચણા ના લાડવા બનાવવા ની રીત | Ghau chana na ladva banavani rit | ghau chana ladoo recipe in gujarati

શ્રીખંડ બનાવવાની રીત | શ્રીખંડ બનાવવાની રેસીપી | shrikhand banavani rit | shrikhand recipe in gujarati