Home Blog Page 106

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit gujarati recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Rajshri Food  YouTube channel on YouTube  આજે આપણે કાચી કેરી નો મુરબ્બો બનાવવાની રીત – keri no murabbo banavani rit શીખીશું. મુરબબા ને મોરબો, મુરબ્બો પણ કહેવાય છે મોરબા અલગ અલગ રીત થી બનતા હોય છે ને વધારે પડતાં મોરાકાત કે જયાપાર્વતી માં જ્યારે મોરુ મીઠા વગરનું ખાવાનું હોય ત્યારે ખવાય કેમ કે એમાં મીઠું ઓપ્શનલ છે તો ચાલો કાચી કેરીનો મુરબબો બનાવવાની રીત keri no murabbo recipe in gujarati ,murabba recipe in gujarati  શીખીએ

કેરી નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી | keri no murabbo recipe ingredients

  • કાચી કેરી 1 કિલો
  • ખાંડ 1 કિલો
  • કેસરના તાંતણા 10-15
  • એલચી પાઉડર ½ ચમચી
  • મીઠું ½ ચમચી (ઓપ્શનલ છે)
  • પાણી 1 કપ

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo recipe in gujarati

મુરબબો બે રીતે બને એક ગેસ પર ચડાવી ને બીજો તડકામાં મૂકી ને ત્રીજી કેરી ને બાફી બનાવવામાં આવે છે અહી અમે ત્રણે રીત લખેલી છે

મુરબ્બો બનાવવાની રીત પેલી રીત

કાચી કેરીનો મુરબબો બનાવવા સૌપ્રથમ કેરી ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરી કરી લેવી

હવે કેરી ને છોલી લ્યો ને કેરી ના કટકા કરી ગોટલીથી અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં કેરીના કટકા ખાંડ નાખી મિક્સ કરો ને એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી મિડિયમ તાપે હલાવતા રહો ને કેરી ને ચડાવો જ્યારે કરી ટ્રાન્સફરન્ટ દેખાવા લાગે ને ખાંડ ને બે આંગળી વચ્ચે મૂકી બને આંગળી ને અલગ કરતા એક તાર બનવા લાગે ત્યાં સુધી ચડવવો

ખાંડ ની ચાસણી એક તાર ની બને એટલે ગેસ બંધ કરી એમાં કેસરના તાંતણા, એલચી પાઉડર અથવા એલચી દાણા અને મીઠું નાખી મિક્સ કરો (જો તમારે જયાપાર્વતી ના વ્રત કે મોરાકાત માં ખાવો હોય તો ના નાખવું)

હવે તૈયાર મિશ્રણ ને એક દિવસ કે રાત ઠંડુ થવા મૂકો ત્યાર બાદ એર ટાઈટ બરણીમાં ભરી ને મૂકો ને થેપલા, પરાઠા, રોટલી સાથે મજા લ્યો કાચી કેરીનો મુરબબો

મુરબ્બો બનાવવાની રીત બીજી રીત | keri no murabbo banavani biji rit

જો તમારે તડકા વાળો મૂરબબો બનાવવો હોય તો કેરી ના તૈયાર કરેલ કટકા એ તપેલી માં લ્યો એમાં ખાંડ નાખી મિક્સ કરો ને રાત આખી એમજ રહેવા દયો ને બીજે દિવસે ખાંડ ઓગળી ગઈ હસે

એને ચમચા થી હલાવી મિક્સ કરો ને પાતળું કપડું બાંધી તડકે મૂકો સાંજે ઘરમાં લ્યો ને ફરી ચમચા થી મિક્સ કરો ને બીજે દિવસે ફરી ચમચા થી મિક્સ કરી કપડું બાંધી તડકે મૂકો

આમ પાંચ થી સાત દિવસ કરવું પાંચ દિવસ પછી ખાંડ ની ચાસણી ચેક કરવી જો એક તાર બને તો તડકે ના મૂકવું નહિતર કપડું બાંધી તડકે મૂકો

જ્યારે ખાંડ ની એક તાર ચાસણી થાય એટલે એમાં એલચી પાઉડર ને કેસર મિક્સ કરી બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો

મુરબ્બો બનાવવાની ત્રીજી રીત

કેરી ના કટકા ને ચારણી માં મૂકી પાણી પર કાંઠા પર ચારણી મૂકી કેરી બાફી લીધા બાદ ખાંડ અલગ થી ચાસણી કરી ચાસણી થવા આવે એટલે એમાં બાફેલી કેરીના કટકા નાખી ચાસણીમાં પાંચ મિનિટ ઉકાળી એમાં એલચી નાખી ને પણ બનાવે છે

તો તમને જે રીત સરળ લાગે એ રીતે બનાવો મુરબબો

murabbo recipe notes

  • ખાંડ ની એક તાર જેવી ચાસણી થવી ત્રણે રીતમાં જરૂરી છે નહિતર બગડી શકે છે મુરબ્બો
  • જો ચાસણી બરોબર કરશો તો બાર મહિના સુધી સારો રહેશે
  • તમે આ મુરબ્બા ને ફ્રિજમાં પણ મૂકી શકો છો

keri no murabbo banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Rajshri Food ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

murabba recipe in gujarati

કેરી નો મુરબ્બો બનાવવાની રીત - keri no murabbo banavani rit - keri no murabbo recipe in gujarati -murabba recipe in gujarati

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

આજે આપણે કાચી કેરી નો મુરબ્બો બનાવવાની રીત – keri no murabbo banavani rit શીખીશું. મુરબબા ને મોરબો,મુરબ્બો પણ કહેવાય છે મોરબા અલગ અલગ રીત થી બનતા હોય છે ને વધારે પડતાં મોરાકાત કે જયા પાર્વતી માં જ્યારે મોરુ મીઠા વગરનું ખાવાનું હોય ત્યારે ખવાય કેમ કેએમાં મીઠું ઓપ્શનલ છે તો ચાલો કાચી કેરીનો મુરબબો બનાવવાની રીત keri no murabbo recipe in gujarati ,murabba recipe in gujarati  શીખીએ
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 12 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કેરી નો મુરબ્બો બનાવવા જરૂરી સામગ્રી | keri no murabbo recipe ingredients

  • 1 કિલો કાચી કેરી
  • 1 કિલો ખાંડ
  • 10-15 કેસરના તાંતણા
  • ½ ચમચી એલચી પાઉડર
  • ½ ચમચી મીઠું (ઓપ્શનલ છે)
  • 1 કપ પાણી

Instructions

keri no murabbo banavani rit – kerino murabbo recipe in gujarati

  • મુરબબો બે રીતે બને એક ગેસ પર ચડાવી ને બીજો તડકામાં મૂકી ને ત્રીજી કેરી ને બાફી બનાવવામાં આવે છે અહી અમે ત્રણે રીત લખેલી છે

કેરી નોમુરબ્બો બનાવવાની રીત

  • કાચી કેરીનો મુરબબો બનાવવા સૌપ્રથમ કેરી ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કપડા થી કોરી કરી લેવી
  • હવે કેરી ને છોલી લ્યો ને કેરી ના કટકા કરી ગોટલીથી અલગ કરી મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં કેરીના કટકા ખાંડ નાખી મિક્સ કરો ને એમાં એક કપ પાણી નાખી મિક્સ કરી મિડિયમ તાપે હલાવતા રહો ને કેરી ને ચડાવો જ્યારે કરી ટ્રાન્સફરન્ટ દેખાવા લાગેને ખાંડ ને બે આંગળી વચ્ચે મૂકી બને આંગળી ને અલગ કરતા એક તાર બનવા લાગે ત્યાં સુધી ચડવવો
  • ખાંડ ની ચાસણી એક તાર ની બને એટલે ગેસ બંધ કરી એમાં કેસરના તાંતણા, એલચી પાઉડર અથવા એલચી દાણાઅને મીઠું નાખી મિક્સ કરો (જો તમારે જયા પાર્વતી ના વ્રત કે મોરાકાતમાં ખાવો હોય તો ના નાખવું)
  • હવે તૈયાર મિશ્રણ ને એક દિવસ કે રાત ઠંડુ થવા મૂકો ત્યાર બાદ એર ટાઈટ બરણીમાં ભરી ને મૂકોને થેપલા, પરાઠા,રોટલી સાથે મજા લ્યો કાચી કેરીનો મુરબબો

કેરી નોમુરબ્બો બનાવવાની બીજી રીત

  • જો તમારે તડકા વાળો મૂરબબો બનાવવો હોય તો કેરી ના તૈયાર કરેલ કટકા એ તપેલી માં લ્યો એમાં ખાંડ નાખી મિક્સ કરો ને રાત આખી એમજ રહેવા દયો ને બીજે દિવસે ખાંડ ઓગળી ગઈ હસે
  • એને ચમચા થી હલાવી મિક્સ કરો ને પાતળું કપડું બાંધી તડકે મૂકો સાંજે ઘરમાં લ્યો ને ફરીચમચા થી મિક્સ કરો ને બીજે દિવસે ફરી ચમચા થી મિક્સ કરી કપડું બાંધી તડકે મૂકો
  • આમ પાંચથી સાત દિવસ કરવું પાંચ દિવસ પછી ખાંડ ની ચાસણી ચેક કરવી જો એક તાર બને તો તડકે નામૂકવું નહિતર કપડું બાંધી તડકે મૂકો
  • જ્યારે ખાંડ ની એક તાર ચાસણી થાય એટલે એમાં એલચી પાઉડર ને કેસર મિક્સ કરી બરણીમાં ભરી લ્યોને મજા લ્યો

કેરી નોમુરબ્બો બનાવવાની ત્રીજી રીત

  • કેરીના કટકા ને ચારણી માં મૂકી પાણી પર કાંઠા પર ચારણી મૂકી કેરી બાફી લીધા બાદ ખાંડ અલગથી ચાસણી કરી ચાસણી થવા આવે એટલે એમાં બાફેલી કેરીના કટકા નાખી ચાસણીમાં પાંચ મિનિટઉકાળી એમાં એલચી નાખી ને પણ બનાવે છે
  • તો તમને જે રીત સરળ લાગે એ રીતે બનાવો મુરબબો

murabbo recipe notes

  • ખાંડની એક તાર જેવી ચાસણી થવી ત્રણે રીતમાં જરૂરી છે નહિતર બગડી શકે છે મુરબ્બો
  • જો ચાસણી બરોબર કરશો તો બાર મહિના સુધી સારો રહેશે
  • તમે આ મુરબ્બા ને ફ્રિજમાં પણ મૂકી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni wafer banavani rit | bataka ni wafer recipe in gujarati | bataka ni vefar banavani rit

બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં | બટાકા વડા ની રેસીપી | Batata vada recipe in Gujarati | bataka vada banavani rit

પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati | Pav bhaji banavani rit

કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક | Akha ringan bateta nu shaak banavani rit | Akha ringan bateta nu shaak recipe in gujarati

બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni wafer banavani rit recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Cook By Chance7  YouTube channel on YouTube આજે આપણે બટાકાની વેફર બનાવવાની રીત – bataka ni vefar banavani rit શીખીશું. આ બટેકા ની વેફર એક વાર તૈયાર કરી બાર મહિના સુંધી સાચવી શકો છો ને જ્યારે વેફર ખાવી હોય ત્યારે તરી ને ખાઈ શકો છો આ વેફર બનાવવી ખૂબ સરળ છે ને માર્કેટ માં મળતી વેફર કરતા સસ્તી ને ઘણી માત્રામાં તૈયાર થાય છે તો ચાલો બટેકા ની વેફર બનાવવાની રીત – bataka ni wafer recipe in gujarati ma શીખીએ.

બટાકાની વેફર બનાવવા જરૂરી સામગ્રી | bataka ni wafer banava jaruri samgri

  • બટેકા 1 કિલો
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni vefar banavani rit

બટેકા ની વેફર બનાવવા સૌપ્રથમ બટેકા ને પાણી માં દસ પંદર મિનિટ પલાળો જેથી એના પ્ર રહેલ ધૂળ માટી નીકળી જાય

હવે જો તમારે છાલ વાળી વેફર બનાવવી હોય તો ધોઇ રાખેલ બટેકા ને વેફર મશીન પર ઘસી ને સેજ જાડી વેફર બનાવો જો મોટી મોટી વેફર બનાવવી હોય તો બટેકુ આદુ વેફર મશીન પર ઘસો ને જો નાની બનાવવી હોય તો બટેકુ ઉભુ વેફર મશીન પર ઘસો ને બનાવેલ વેફર ને પાણી ભરેલા વાસણમાં નાખતા જાઓ જેથી વેફર કાળી ના પડે

અને જો તમારે બટેકા ની છાલ ઉતારી ને વેફર બનાવવી હોય તો પેલા બટેકા ને છોલી લ્યો ત્યાર બાદ જો મોટી મોટી વેફર બનાવવી હોય તો બટેકુ આદુ વેફર મશીન પર ઘસો ને જો નાની બનાવવી હોય તો બટેકુ ઉભુ વેફર મશીન પર ઘસો ને વેફર ને પાણી મા નાખતા જાઓ જેથી વેફર કાળી ના પડે

વેફર હમેશા થોડી જાડી પાડવી જેથી બાફતી વખતે તૂટે કે છુંદો ના થઈ જાય હવે પાડેલી વેફર ને બે ત્રણ પાણી થી અલગ અલગ વાસણમાં ઉથલાવી ધોઇ લ્યો જેથી બટેકા પર રહેલ સ્ટાર્ચ નીકળી જાય બે ત્રણ વાર ધોઇ લીધા બાદ એક મોટા વાસણમાં પાણી માં ડૂબે એમ વેફર ને મૂકો

હવે  ગેસ પર એક મોટા વાસણમાં પાણી ભરી ગરમ મૂકો પાણી ઉકળે એટલે સ્વાદ થી થોડું ઓછી માત્રામાં મીઠું નાખો હવે એમાં પાડેલી વેફર માંથી જેટલી વાસણમાં સમાય એટલી વેફર નાખો ને ઢાંકી ને દસ મિનિટ ચડાવો દસીનીત માં વેફર 80-90% બાફી જસે

ત્યારબાદ હવે એક મોટા વાસણમાં ચારણી મૂકી  ચારણીમાં વેફર ને કાઢી લ્યો જેથી વેફરને ઉપાડવી સરળ રહે ને વધારા ની પાણી નીકળી જાય

હવે આંગણામાં કે છત પર પ્લાસ્ટિક કે ચુની પર એક એક છૂટી બાટેકાની વેફર સૂકવો આખો દિવસ સુકાવા દેવી ને. સાંજે ઉપાડી લેવી અને પ્લાસ્ટિક કે ચુની થી અલગ કરી લ્યો ને બીજે દિવસે ફરી તડકામાં સૂકવી લ્યો ત્યાર બાદ સુકાયેલી વેફર ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો

હવે જ્યારે પણ વેફર ખાવી હોય ત્યારે ગેસ પ્ર તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે થોડી થોડી સૂકવેલી વેફર નાખતા જઈ તરી લ્યો ને તારેલી વેફર પર લાલ મરચાનો પાઉડર કે બીજા મસાલા છાંટી કે સાદી મજા લ્યો ચા સાથે બેટકા ની વેફર

bataka ni wafer recipe notes

વેફર ને પાણી મા ડુબાડી રાખવી નહિતર કાળી પડી જસે

વેફર ને પાણી મા ઉકળવા મૂકો એ પહેલા આ પાણી માં તમે ચપટી ફટકડી પણ નાખી શકો છો જેથી વેફર એકદમ સફેદ બનશે ફટકડી ચપટી થી વધુ ન નાખવી નહિતર વેફર તરી લીધા પચ્છી લાલ થશે

મીઠું હમેશા ઓછી માત્રામાં નાખવું કેમ કે જો સ્વાદ મુજબ મીઠું નાખશો તો તરી લીધા બાદ વેફર ખારી લાગશે

વેફર ને બે દિવસ ઓછામાં ઓછી તડકા માં સૂકવવા માટે મૂકવી જેથી એમાં ભેજ ના રહે જો ભેજ રહી જસે તો ફૂગ થઈ શકે છે

મીઠું ઓછું હસે તો તમે ઉપર થી છાંટી શક્શો

જો મીઠું તમારા થી વેફર માં વધારે પડી ગયું હોય ને વેફર તરી લીધા બાદ ખારી લાગતી હોય તો સૂકવેલી વેફર ને જ્યારે તરવી હોય એના અડધા કલાક પહેલા પાણી ભરેલા વાસણમાં સૂકવેલી વેફર નાખો ને દસ મિનિટ પાણી માં ડુબાડી મૂકો ત્યાર બાદ પાણી માંથી કાઢી જાડા કપડામાં કોરી કરો ને પાંચ સાત મિનિટ પંખા નીચે કોરી કરી લ્યો ને ત્યાર બાદ તેલમાં તરી લ્યો જેથી વેફર માંથી ખારાશ ઓછી થઈ જસે

bataka ni wafer recipe | bataka ni wafer banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cook By Chance7 ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni wafer recipe in gujarati ma

બટાકાની વેફર બનાવવાની રીત - bataka ni vefar banavani rit - bataka ni wafer recipe - bataka ni wafer banavani rit - bataka ni wafer recipe in gujarati ma

બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni wafer banavani rit | bataka ni wafer recipe in gujarati

આજે આપણે બટાકાની વેફર બનાવવાની રીત – batakani vefar banavani ritશીખીશું. આ બટેકા ની વેફર એક વાર તૈયાર કરી બાર મહિના સુંધી સાચવી શકો છો ને જ્યારેવેફર ખાવી હોય ત્યારે તરી ને ખાઈ શકો છો આ વેફર બનાવવી ખૂબ સરળ છે ને માર્કેટ માં મળતીવેફર કરતા સસ્તી ને ઘણી માત્રામાં તૈયાર થાય છે તો ચાલો બટેકા ની વેફર બનાવવાની રીત- bataka ni wafer recipe in gujarati ma શીખીએ
5 from 2 votes
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 10 વ્યક્તિ

Ingredients

બટાકાની વેફર બનાવવા જરૂરી સામગ્રી | batakani wafer banava jaruri samgri

  • બટેકા 1 કિલો
  • ફરાળીમીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

બટાકાની વેફર બનાવવાની રીત – bataka ni wafer banavani rit – bataka ni wafer recipe in gujarati

  • બટેકાની વેફર બનાવવા સૌપ્રથમ બટેકા ને પાણી માં દસ પંદર મિનિટ પલાળો જેથી એના પ્ર રહેલ ધૂળમાટી નીકળી જાય
  • હવે જો તમારે છાલ વાળી વેફર બનાવવી હોય તો ધોઇ રાખેલ બટેકા ને વેફર મશીન પર ઘસી ને સેજ જાડી વેફર બનાવો જો મોટી મોટી વેફર બનાવવી હોય તો બટેકુ આદુ વેફર મશીન પર ઘસો ને જોનાની બનાવવી હોય તો બટેકુ ઉભુ વેફર મશીન પર ઘસો ને બનાવેલ વેફર ને પાણી ભરેલા વાસણમાંનાખતા જાઓ જેથી વેફર કાળી ના પડે
  • જો તમારે બટેકા ની છાલ ઉતારી ને વેફર બનાવવી હોય તો પેલા બટેકા ને છોલી લ્યો ત્યારબાદ જો મોટી મોટી વેફર બનાવવી હોય તો બટેકુ આદુ વેફર મશીન પર ઘસો ને જો નાની બનાવવી હોય તો બટેકુ ઉભુ વેફર મશીન પર ઘસો ને વેફર ને પાણી મા નાખતા જાઓ જેથી વેફર કાળી ના પડે
  • વેફર હમેશા થોડી જાડી પાડવી જેથી બાફતી વખતે તૂટે કે છુંદો ના થઈ જાય હવે પાડેલી વેફર નેબે ત્રણ પાણી થી અલગ અલગ વાસણમાં ઉથલાવી ધોઇ લ્યો જેથી બટેકા પર રહેલ સ્ટાર્ચ નીકળી જાય બે ત્રણ વાર ધોઇ લીધા બાદ એક મોટા વાસણમાં પાણી માં ડૂબે એમ વેફર ને મૂકો
  • હવે  ગેસ પર એક મોટા વાસણમાં પાણી ભરી ગરમ મૂકો પાણી ઉકળે એટલે સ્વાદ થી થોડું ઓછી માત્રામાં મીઠું નાખો હવે એમાં પાડેલી વેફર માંથી જેટલી વાસણમાં સમાય એટલી વેફર નાખોને ઢાંકી ને દસ મિનિટ ચડાવો દસીનીત માં વેફર 80-90% બાફી જસે
  • હવે એક મોટા વાસણમાં ચારણી મૂકી  ચારણીમાં વેફર ને કાઢી લ્યો જેથી વેફરને ઉપાડવી સરળ રહે ને વધારા ની પાણી નીકળી જાય
  • હવે આંગણામાં કે છત પર પ્લાસ્ટિક કે ચુની પર એક એક છૂટી બાટેકાની વેફર સૂકવો આખો દિવસ સુકાવા દેવી ને. સાંજે ઉપાડીલેવી અને પ્લાસ્ટિક કે ચુની થી અલગ કરી લ્યો ને બીજે દિવસે ફરી તડકામાં સૂકવી લ્યોત્યાર બાદ સુકાયેલી વેફર ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો
  • હવે જ્યારે પણ વેફર ખાવી હોય ત્યારે ગેસ પ્ર તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે થોડી થોડી સૂકવેલી વેફર નાખતા જઈ તરી લ્યો ને તારેલી વેફર પર લાલ મરચાનો પાઉડર કે બીજા મસાલા છાંટી કેસાદી મજા લ્યો ચા સાથે બેટકા ની વેફર

 bataka ni wafer recipe notes

  • વેફરને પાણી મા ડુબાડી રાખવી નહિતર કાળી પડી જસે
  • વેફરને પાણી મા ઉકળવા મૂકો એ પહેલા આ પાણી માં તમે ચપટી ફટકડી પણ નાખી શકો છો જેથી વેફરએકદમ સફેદ બનશે ફટકડી ચપટી થી વધુ ન નાખવી નહિતર વેફર તરી લીધા પચ્છી લાલ થશે
  • મીઠું હમેશા ઓછી માત્રામાં નાખવું કેમ કે જો સ્વાદ મુજબ મીઠું નાખશો તો તરી લીધા બાદ વેફર ખારી લાગશે
  • વેફરને બે દિવસ ઓછામાં ઓછી તડકા માં સૂકવવા માટે મૂકવી જેથી એમાં ભેજ ના રહે જો ભેજ રહી જસે તો ફૂગ થઈ શકે છે
  • મીઠું ઓછું હસે તો તમે ઉપર થી છાંટી શક્શો
  • જો મીઠું તમારા થી વેફર માં વધારે પડી ગયું હોય ને વેફર તરી લીધા બાદ ખારી લાગતી હોય તો સૂકવેલી વેફર ને જ્યારે તરવી હોય એના અડધા કલાક પહેલા પાણી ભરેલા વાસણમાં સૂકવેલી વેફર નાખોને દસ મિનિટ પાણી માં ડુબાડી મૂકો ત્યાર બાદ પાણી માંથી કાઢી જાડા કપડામાં કોરી કરોને પાંચ સાત મિનિટ પંખા નીચે કોરી કરી લ્યો ને ત્યાર બાદ તેલમાં તરી લ્યો જેથી વેફરમાંથી ખારાશ ઓછી થઈ જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કેરી નો છૂંદો બનાવવાની રીત | કેરી નો છૂંદો રેસીપી | keri no chundo recipe in gujarati | kachi keri no chundo banavani rit

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe | ringan bateta nu shaak banavani rit | ringan bateta nu shaak recipe in gujarati

પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati

લસણની ચટણી બનાવવાની રીત | લસણની ચટણી બનાવવાની રેસીપી | Lasan ni chatni banavani rit | garlic chutney recipe in gujarati

કેરી નો છૂંદો બનાવવાની રીત રેસીપી | keri no chundo recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur  YouTube channel on YouTube  આજે આપણે ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છૂંદો બનાવવાની રીત – કેરીનો નો છુંદો બનાવવાની રીત – kachi keri no chundo banavani rit શીખીશું. આ છુંદો તમે બે રીતે બનાવી શકો છો એક દસ બાર દિવસ તડકામાં મૂકી અને બીજો ગેસ પર ચડાવી ને બને ને તમે બાર મહિના સુધી સાચવી શકો છો ને મજા લઈ શકો છો રોટલી, પરાઠા કે ભાત સાથે ખાઈ શકાય છે તો ચાલો જોઈએ ઇન્સ્ટન્ટ કેરીનો નો છુંદો બનાવવાની રેસીપી – keri no chundo recipe in gujarati માટે કઈ કઈ  સામગ્રી જોઈશે.

કેરી નો છૂંદો બનાવવા જરૂરી સામગ્રી | kachi keri no chundo ingredients

  • કાચી કેરી છીણેલી 2 કપ
  • ખાંડ 2 કપ
  • શેકેલ જીરું 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • સંચળ ½  ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

કેરી નો છૂંદો બનાવવાની રીત | કેરીનો નો છુંદો બનાવવાની રીત

કાચી કેરીનો છુંદો બનાવવા સૌપ્રથમ આશરે અડધા કિલો  કેરી ને ધોઇ સાફ કરો ત્યાર બાદ કપડા થી કોરી કરી લ્યો ને છોલી લ્યો હવે છીણી થી છીણી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં છીણેલી કેરી લ્યો એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર,શેકલ જીરું ને સ્વાદ મુજબ મીઠું નાખી ધીમા તાપે હલાવતા રહી ચડાવો

ધીરે ધીરે ખાંડ ઓગળી જસે ને મિશ્રણ પાતળું લાગશે પણ જ્યાં સુંધી કેરી ચડે નહિ (જો તમને લાગે કે કરી બરોબર ચડતી નથી તો ને ત્રણ ચમચી પાણી નાખી શકો છો ને જો પાણી નાખો તો ધ્યાન રહે કે પાણી બિલકુલ બરી જાય નહિતર સાચવેલા છુંદો બગડી શકે છે)

ત્યાં સુધી હલાવતા રહો દસ પંદર મિનિટ પછી જોસો તો કેરી ને હાથ થી મેસ કરતા મેસ થઈ જસે ને મિશ્રણ પણ થોડું ઘટ્ટ થઈ ગયું હસે એટલે ગેસ બંધ કરી નાખો ને છુંદા ને ઠંડુ થવા દયો

કેરી નો છૂંદો ઠંડો થાય એટલે એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને બારે અથવા ફ્રીઝ માં મૂકી શકો છો તો તૈયાર છે ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો

તડકામાં મૂકી છુંદો બનાવવાની રીત | tadaka ma chundo banavani rit

 જો તમે છુંદો તડકામાં બનાવવા માંગતા હો તો છીણેલી કેરી એક તપેલી માં લઇ એમાં ખાંડ ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને આખો દિવસ બે બે કલાકે હલવો

બીજા દિવસે સવારે ચમચા થી હલાવી ને તપેલી પર એક પાતળું કપડું બાંધી ને તડકે મૂકો ને સાંજે ઘરમાં લઈ ખોલી ચમચા થી હલાવવું અને ફરી ઢાંકી દેવું

ત્યાર બાદ બીજે દિવસે ફરી ચમચા થી હલાવી કપડું બાંધી તડકે મૂકો આમ લગાતાર પાંચ છ દિવસ કરવું ખાંડ ઓગળી ને ચાસણી જેવી ઘટ્ટ થાય ત્યાં સુધી (જો તડકો બરોબર હસે તો છ દિવસ માં તૈયાર થઈ જાય નહિતર વધારે દિવસ લાગશે)

 ખાંડ ની ચાસણી બરોબર થઈ જાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું ને સંચળ નાખી મિક્સ કરી એક દિવસ કપડું બાંધી તડકે મૂકો ત્યાર બાદ સાંજે ઘરમાં લઈ ઠંડુ થાય ત્યાર બાદ બરણીમાં ભરી લેવું

kachi keri no chundo recipe notes

  • ઘણા ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરે છે અમે ખાંડ ગોળ અડધા અડધા પણ નાખી શકો છો

કેરીનો નો છુંદો બનાવવાની રેસીપી | kachi keri no chundo banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

keri no chundo recipe in gujarati | keri no chundo banavani rit

કેરી નો છૂંદો બનાવવાની રીત - કેરીનો નો છુંદો બનાવવાની રીત - કેરીનો નો છુંદો બનાવવાની રેસીપી - keri no chundo recipe in gujarati - keri no chundo banavani rit - kachi keri no chundo banavani rit

કેરી નો છૂંદો બનાવવાની રીત | keri no chundo banavani rit | keri no chundo recipe in gujarati

 આજે આપણે ઇન્સ્ટન્ટ કાચી કેરી નો છૂંદો બનાવવાની રીત – કેરીનો નો છુંદો બનાવવાની રીત – kachi keri no chundo banavani rit શીખીશું. આ છુંદો તમે બે રીતેબનાવી શકો છો એક દસ બાર દિવસ તડકામાં મૂકી અને બીજો ગેસ પર ચડાવી ને બને ને તમે બાર મહિના સુધી સાચવી શકો છો ને મજા લઈ શકો છો રોટલી, પરાઠા કે ભાત સાથે ખાઈ શકાય છે તો ચાલો જોઈએ ઇન્સ્ટન્ટ કેરીનો નો છુંદો બનાવવાની રેસીપી – keri no chundo recipe in gujarati માટે કઈ કઈ  સામગ્રી જોઈશે
4.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 20 minutes
Total Time: 40 minutes
Servings: 8 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કેરી નો છૂંદો બનાવવા જરૂરી સામગ્રી | kachi keri no chundo ingredients

  • 2 કપ કાચી કેરી છીણેલી
  • 2 કપ ખાંડ
  • 1 ચમચી શેકેલ જીરું
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી સંચળ
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

કેરી નો છૂંદો બનાવવાની રીત- keri no chundo recipe

  • કાચી કેરીનો છુંદો બનાવવા સૌપ્રથમ આશરે અડધા કિલો  કેરી ને ધોઇ સાફ કરો ત્યાર બાદ કપડાથી કોરી કરી લ્યો ને છોલી લ્યો હવે છીણી થી છીણી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં છીણેલી કેરી લ્યો એમાં સંચળ, લાલ મરચાનો પાઉડર,શેકલ જીરું ને સ્વાદ મુજબ મીઠું નાખી ધીમા તાપે હલાવતા રહી ચડાવો
  • ધીરે ધીરે ખાંડ ઓગળી જસે ને મિશ્રણ પાતળું લાગશે પણ જ્યાં સુંધી કેરી ચડે નહિ (જો તમને લાગે કે કરી બરોબર ચડતી નથી તો ને ત્રણ ચમચી પાણી નાખી શકો છો ને જો પાણી નાખો તો ધ્યાન રહે કે પાણી બિલકુલ બરી જાય નહિતર સાચવેલા છુંદો બગડી શકે છે)
  • ત્યાં સુધી હલાવતા રહો દસ પંદર મિનિટ પછી જોસો તો કેરી ને હાથ થી મેસ કરતા મેસ થઈ જસે ને મિશ્રણ પણ થોડું ઘટ્ટ થઈ ગયું હસે એટલે ગેસ બંધ કરી નાખો ને છુંદા ને ઠંડુ થવા દયો
  • કેરીનો છૂંદો ઠંડો થાય એટલે એર ટાઈટ બરણી માં ભરી લ્યો ને બારે અથવા ફ્રીઝ માં મૂકી શકોછો તો તૈયાર છે ઇન્સ્ટન્ટ કાચી કેરીનો છુંદો

તડકામાં મૂકી છુંદો બનાવવાની રીત | tadaka ma chundo banavani rit

  •  જો તમે છુંદો તડકામાં બનાવવા માંગતાહો તો છીણેલી કેરી એક તપેલી માં લઇ એમાં ખાંડ ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને આખો દિવસ બે બે કલાકે હલવો
  •  બીજા દિવસે સવારે ચમચા થી હલાવી ને તપેલી પર એક પાતળું કપડું બાંધી ને તડકે મૂકો ને સાંજે ઘરમાં લઈ ખોલી ચમચા થી હલાવવું અને ફરી ઢાંકી દેવું
  • ત્યારબાદ બીજે દિવસે ફરી ચમચા થી હલાવી કપડું બાંધી તડકે મૂકો આમ લગાતાર પાંચ છ દિવસ કરવું ખાંડ ઓગળી ને ચાસણી જેવી ઘટ્ટ થાય ત્યાં સુધી (જો તડકો બરોબર હસે તો છ દિવસ માં તૈયાર થઈ જાય નહિતર વધારે દિવસ લાગશે)
  •  ખાંડ ની ચાસણી બરોબર થઈ જાય એટલે એમાંલાલ મરચાનો પાઉડર, શેકેલ જીરું ને સંચળ નાખી મિક્સ કરી એક દિવસ કપડું બાંધી તડકે મૂકો ત્યાર બાદ સાંજે ઘરમાં લઈ ઠંડુ થાય ત્યાર બાદ બરણીમાં ભરી લેવું

kachi keri no chundo recipe notes

  • ઘણા ખાંડ ની જગ્યાએ ગોળ પણ વાપરે છે અમે ખાંડ ગોળ અડધા અડધા પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મસાલા ભાત બનાવવાની રીત | ખારી ભાત બનાવવાની રીત | masala bhat recipe in gujarati |khari bhat banavani rit | masala bhat banavani rit

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe | ringan bateta nu shaak banavani rit | ringan bateta nu shaak recipe in gujarati

દાલ ફ્રાય તડકા જીરા રાઈસ બનાવવાની રીત | દાલ તડકા જીરા રાઈસ બનાવવાની રીત | dal fry jeera rice recipe in gujarati | dal tadka jeera rice recipe

તવા પુલાવ બનાવવાની રીત | tawa pulao recipe in gujarati | tawa pulao banavani rit

લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit recipe | lasan nu athanu recipe in gujarati | garlic pickle recipe in gujarati

કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત | kachi keri ni kulfi banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Ray Kitchen  YouTube channel on YouTube  આજે આપણે કાચી કેરીની ખાટીમીઠી કેન્ડી બનાવવાની રીત – કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત શીખીશું. બજાર માં આજકલ અલગ અલગ પ્રકાર ની કેન્ડી મળતી હોય છે પણ એમાં પ્રિજવેટિવ નાખી બનાવતા હોય છે જે બાળકો ને નુકશાન કરી શકે છે તો ઘરે કોઈ પણ જાતની માથાકૂટ વગર ઘર માંથી જ સામગ્રી લઇ બનાવો કાચી કેરીની ખાટીમીઠી કેન્ડી – kachi keri ni kulfi banavani rit – kachi keri ni kulfi recipe in gujarati language  જે બનાવવા નીચે મુજબ સામગ્રી જોઈશે.

કાચી કેરી ની કુલ્ફી બનાવવા જરૂરી સમગ્રી | kachi keri ni candy banava jaruri samgri

  • કાચી કેરી 500 ગ્રામ
  • પીસેલી ખાંડ ½ કપ
  • સંચળ ½ ચમચી
  • ફુદીના ના પાન 10-12
  • પાણી 1 કપ

kachi keri ni kulfi banavani rit

કાચી કેરીની ખાટીમીઠી કેન્ડી બનાવવા સૌપ્રથમ કેરી ને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો

હવે ગેસ પર એક કળા પાણી ગરમ મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકો એના પર ચારણી મૂકી સાફ કરેલી કેરી ને એમાં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી બાફી લેવી

કેરી બરોબર બાફી લીધા બાદ ગેસ બંધ કરી કેરી ને બહાર કાઢી ઠંડી થવા દયો કેરી ઠંડી થાય એટલે એની છાલ ને ગોટલી થી અલગ કરી લ્યો

હવે એક મિક્સર જાર કેરી નો પલ્પ, ફુદીના ના પાન, ખાંડ અને સંચળ નાખી એક વાર પીસી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી ફરી એક વાર પીસી લ્યો

હવે તૈયાર મિશ્રણ ને કુલ્ફી મોલ્ડ માં અથવા પેપર કપ માં નાખો ઉપર સિલ્વર પેપર થી અથવા પ્લાસ્ટિક થી પેક કરો ને વચ્ચે  ચાકુ થી નાનો કાપો મરી આઇસક્રીમ સ્ટીક મૂકી ફ્રીઝર માં સાત આઠ કલાક કે આખી રાત જમવા મૂકો

કેન્ડી બરોબર જામી જાય એટલે ડીમોલ કરી મજા લ્યો કાચી કેરીની ખાટીમીઠી કેન્ડી

Kachi keri ni kulfi recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ ખડી સાકાર અથવા ગોળ વાપરી શકો છો

કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ray Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kachi keri ni kulfi recipe in gujarati language

કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત - kachi keri ni kulfi banavani rit - kachi keri ni kulfi recipe in gujarati language

કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત | kachi keri ni kulfi banavani rit | kachi keri ni kulfi recipe in gujarati

આજે આપણે કાચી કેરીની ખાટી મીઠી કેન્ડી બનાવવાની રીત – કાચી કેરી ની કુલ્ફી બનાવવાની રીત શીખીશું. બજાર માં આજકાલ અલગ અલગ પ્રકાર ની કેન્ડી મળતી હોય છે પણ એમાં પ્રિજવેટિવ નાખી બનાવતા હોય છે જે બાળકો ને નુકશાન કરી શકે છે તો ઘરે કોઈ પણ જાતની માથાકૂટ વગર ઘર માંથીજ સામગ્રી લઇ બનાવો કાચી કેરીની ખાટી મીઠી કેન્ડી – kachi keri ni kulfi banavani rit – kachi keri ni kulfi recipe in gujarati language  
4 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 5-7 સ્ટીક
  • 1 આઇસક્રીમ કેન્ડી મોલ્ડ અથવા ટી પેપર કપ

Ingredients

કાચી કેરી ની કુલ્ફી બનાવવા જરૂરી સમગ્રી | kachi keri ni candy banava jaruri samgri

  • 500 ગ્રામ કાચી કેરી
  • ½ કપ પીસેલી ખાંડ
  • ½ ચમચી સંચળ
  • 10-12 ફુદીનાના પાન
  • 1 કપ પાણી

Instructions

kachi keri ni kulfi recipe in gujarati language

  • કાચી કેરીની ખાટીમીઠી કેન્ડી બનાવવા સૌપ્રથમ કેરી ને બરોબર ધોઇ ને સાફ કરી લ્યો
  • હવે ગેસ પર એક કળા પાણી ગરમ મૂકો એમાં વચ્ચે કાંઠો મૂકો એના પર ચારણી મૂકી સાફ કરેલી કેરીને એમાં મૂકી ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી બાફી લેવી
  • કેરી બરોબર બાફી લીધા બાદ ગેસ બંધ કરી કેરી ને બહાર કાઢી ઠંડી થવા દયો કેરી ઠંડી થાય એટલે એની છાલ ને ગોટલી થી અલગ કરી લ્યો
  • હવે એક મિક્સર જાર કેરી નો પલ્પ, ફુદીના ના પાન, ખાંડ અને સંચળ નાખી એક વાર પીસી લ્યો ત્યાર બાદ એક કપ પાણી નાખી ફરી એક વાર પીસી લ્યો
  • હવે તૈયાર મિશ્રણ ને કુલ્ફી મોલ્ડ માં અથવા પેપર કપ માં નાખો ઉપર સિલ્વર પેપર થી અથવા પ્લાસ્ટિકથી પેક કરો ને વચ્ચે  ચાકુ થી નાનો કાપો મરી આઇસક્રીમ સ્ટીક મૂકી ફ્રીઝર માં સાત આઠ કલાક કે આખી રાત જમવા મૂકો
  • કેન્ડી બરોબર જામી જાય એટલે ડીમોલ કરી મજા લ્યો કાચી કેરીની ખાટીમીઠી કેન્ડી

Kachi keri ni kulfi recipe notes

  • અહી તમે ખાંડ ની જગ્યાએ ખડી સાકાર અથવા ગોળ વાપરી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

કુલ્ફી બનાવવાની રીત | kulfi banavani rit | kulfi recipe in gujarati

બટરસ્કોચ આઈસ્ક્રીમ બનાવવાની રીત | butter scotch ice cream banavani rit | ice cream banavani rit | ice cream recipe in gujarati

કેક બનાવવાની રીત | કેક બનાવવાની રેસીપી | સાદી કેક બનાવવાની રીત | shaadi cake banavani rit gujarati ma | cake recipe in gujarati

ગુજીયા બનાવવાની રીત | ચંદ્રકલા બનાવવાની રીત| gujiya banavani rit | gujiya recipe in gujarati

વેડમી બનાવવાની રીત | vedmi recipe in gujarati | vedmi banavani rit | વેડમી બનાવવાની રેસીપી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત | farali suran nu shaak banavani rit recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Cooking with Bhavna  YouTube channel on YouTube  આજે આપણે સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત – suran nu farali shaak banavani rit gujarati ma શીખીશું. વ્રત ઉપવાસ હોય ત્યારે એક નું એક બટાકાનું શાક ખાઈ ને કંટાળી ગયા હો તો એક વાર આ રીતે સુરણ નું શાક બનાવી ને ખાસો તો ચોક્કસ બીજી વાર બનાવવાની ઈચ્છા થશે તો ચાલો સુરણનું ફરાળી શાક બનાવવાની રીત – farali suran nu shaak banavani rit – suran nu farali shaak recipe in gujarati શીખીએ.

સુરણ નુ ફરાળી શાક બનાવવા જરૂરી સામગ્રી | suran nu farali shaak ingredients

  • સુરણ 500 ગ્રામ
  • ઘી 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • સીંગદાણા અધ્ધ કચરા પીસેલા ¼ કપ
  • ખાંડ 2 ચમચી
  • નારિયળ નું છીણ 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીંબુ નો રસ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન
  • જીરું ½ ચમચી
  • તલ 1-2 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત |  suran nu farali shaak banavani rit gujarati ma

સુરણનું ફરાળી શાક બનાવવા સૌપ્રથમ સુરણ ને પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યો ને ફરી એક વાર ધોઇ લેવા

હવે એના મીડીયમ મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ ગેસ પર ઢોકરીયાં માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો એના પર ચારણી મૂકી એમાં સુરણ ના કટકા મૂકી ઢાંકી ને દસ બાર મિનિટ બાફી લ્યો

સુરણ બરોબર બાફી લીધા બાદ ચારણી બહાર કાઢી સુરણ ઠંડા થવા દયો ત્યાર બાદ એના થોડા નાના ટુકડા કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડે એટલે એમાં મીઠા લીમડાના પાન, સુધારેલ લીલા મરચા ને તલ નાખી મિક્સ કરો સાથે સીંગદાણા નો ભૂકો નાખી એક બે મિનિટ શેકો.

 હવે એમાં બાફી રાખેલ સુરણ ના કટકા નાખો ને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખીને મિક્સ કરો ને ધીમે તાપે ઢાંકી ને પાંચ સાત મિનિટ શેકવા દયો

સુરણ એક બાજુ થોડું શેકાઈ એટલે ઉથલાવી બીજી બાજુ પણ શેકો શાક બરોબર શેકાઈ જાય એટલે એમાં ખાંડ, નારિયળ નું છીણ ને લીંબુ નો રસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો

છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખો ને મિક્સ કરી આ ફરાળી શાક સીધું અથવા ફરાળી રોટલી પુરી સાથે ગરમ ગરમ સર્વ કરો

suran nu shaak recipe notes

  • સુરણ ને બાફતી વખતે એના મોટા કટકા રાખવા નહિતર જો નાના કટકા કરેલ હસે તો  બાફી લીધા બાદ છુંદો થઈ જસે
  • ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકાય

ફરાળી સુરણ નુ શાક બનાવવાની રીત | farali suran nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking with Bhavna ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

suran nu farali shaak recipe in gujarati

સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત - suran nu farali shaak banavani rit gujarati ma - ફરાળી સુરણ નુ શાક બનાવવાની રીત - farali suran nu shaak banavani rit - suran nu farali shaak recipe in gujarati

સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત | suran nu farali shaak banavani rit | suran nu farali shaak recipe in gujarati

આજે આપણે સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત – suran nu farali shaak banavani rit gujarati ma શીખીશું. વ્રત ઉપવાસ હોય ત્યારેએક નું એક બટાકાનું શાક ખાઈ ને કંટાળી ગયા હો તો એક વાર આ રીતે સુરણ નું શાક બનાવીને ખાસો તો ચોક્કસ બીજી વાર બનાવવાની ઈચ્છા થશે તો ચાલો સુરણનું ફરાળી શાક બનાવવાનીરીત – farali suran nu shaak banavani rit – suran nu farali shaak recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • કડાઈ

Ingredients

સુરણ નુ ફરાળી શાક બનાવવા જરૂરી સામગ્રી | farali suran nu shaak ingredients

  • સુરણ 500 ગ્રામ
  • ઘી 2 ચમચી
  • લીલા મરચા સુધારેલા 2-3
  • સીંગદાણા અધ્ધ કચરા પીસેલા ¼ કપ
  • ખાંડ 2 ચમચી
  • નારિયળનું છીણ 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન
  • જીરું ½ ચમચી
  • તલ 1-2 ચમચી
  • ફરાળી મીઠું સ્વાદ મુજબ

Instructions

સુરણ નુ ફરાળી શાક બનાવવાની રીત –  suran nu farali shaak banavani rit gujarati ma

  • સુરણ નું ફરાળી શાક બનાવવા સૌપ્રથમ સુરણ ને પાણી થી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ ચાકુ થી છોલી લ્યોને ફરી એક વાર ધોઇ લેવા
  • હવે એના મીડીયમ મોટા કટકા કરી લ્યો ત્યાર બાદ ગેસ પર ઢોકરીયાં માં બે ગ્લાસ પાણી ગરમ મૂકો એના પર ચારણી મૂકી એમાં સુરણ ના કટકા મૂકી ઢાંકી ને દસ બાર મિનિટ બાફી લ્યો
  • સુરણ બરોબર બાફી લીધા બાદ ચારણી બહાર કાઢી સુરણ ઠંડા થવા દયો ત્યાર બાદ એના થોડા નાના ટુકડાકરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો જીરું તતડેએટલે એમાં મીઠા લીમડાના પાન, સુધારેલ લીલા મરચા ને તલ નાખી મિક્સ કરો સાથે સીંગદાણા નો ભૂકો નાખી એક બેમિનિટ શેકો.
  •  હવે એમાં બાફી રાખેલ સુરણ ના કટકાનાખો ને સ્વાદ મુજબ ફરાળી મીઠું નાખીને મિક્સ કરો ને ધીમે તાપે ઢાંકી ને પાંચ સાત મિનિટશેકવા દયો
  • સુરણએક બાજુ થોડું શેકાઈ એટલે ઉથલાવી બીજી બાજુ પણ શેકો શાક બરોબર શેકાઈ જાય એટલે એમાંખાંડ, નારિયળ નું છીણને લીંબુ નો રસ નાખી મિક્સ કરી લ્યો ને ગેસ બંધ કરી નાખો
  • છેલ્લે લીલા ધાણા સુધારેલા નાખો ને મિક્સ કરી આ ફરાળી શાક સીધું અથવા ફરાળી રોટલી પુરી સાથે ગરમ ગરમ સર્વ કરો

farali suran nu shaak recipe in gujarati notes

  • સુરણને બાફતી વખતે એના મોટા કટકા રાખવા નહિતર જો નાના કટકા કરેલ હસે તો  બાફી લીધા બાદ છુંદો થઈ જસે
  • ઘી ની જગ્યાએ તેલ પણ વાપરી શકાય
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Farali recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સાબુદાણા બટાકા ના પાપડ બનાવવાની રીત | sabudana batata papad banavani rit | sabudana batata papad recipe in gujarati

ફરાળી ગુલાબજાંબુ બનાવવાની રીત | શક્કરીયા ના ગુલાબ જાંબુ બનાવવાની રીત | farali gulab jamun recipe in gujarati | farali gulab jamun banavani rit

ફરાળી કચોરી બનાવવાની રીત | Farali kachori recipe in Gujarati | Farali kachori banavani rit

સાબુદાણા વડા બનાવવાની રીત | sabudana vada recipe in gujarati | sabudana vada banavani rit

પનીર ના પરોઠા બનાવવાની રીત | paneer paratha banavani rit gujarati recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nirmla Nehra  YouTube channel on YouTube  આજે આપણે પનીર સ્ટફ પરાઠા બનાવવાની રીત શીખીશું. પરાઠા અલગ અલગ પ્રકારના સ્ટફિંગ થી બનતા હોય છે અને સ્ટફિંગ ભરેલા પરાઠા તમે દહી આચાર સાથે સર્વ કરી શકો છો જેથી સ્ટફિંગ કરેલ પરાઠા સાથે બીજી કોઈ  રસોઈ ના કરી હોય તો પણ ચાલે તો ચાલો પનીર ના પરોઠા બનાવવાની રીત – paneer paratha banavani rit ,paneer paratha recipe in gujarati શીખીએ.

પનીર ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી | paneer paratha ingredients

  • ઘઉંનો લોટ 3 કપ
  • પનીર 250 ગ્રામ
  • ડુંગરી 1 ઝીણી સુધારેલી
  • લીલા મરચા 1-2 ઝીણા સુધારેલા
  • આદુ લસણ ની પેસ્ટ 1 ચમચી
  • લીલા ધાણા ઝીણા સુધારેલ ¼ કપ
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • ગરમ મસાલો ¼ ચમચી
  • આમચૂર પાઉડર ½  ચમચી
  • લીંબુનો રસ 1 ચમચી
  • મરી પાઉડર ¼ ચમચી
  • જીરું 1 ચમચી
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

પનીર સ્ટફ પરાઠા નો લોટ બાંધવાની રીત

પનીર સ્ટફ પરાઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચારી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી અજમો હાથ થી મસળી ને નાખી મિક્સ કરી લ્યો

હવે થોડું થોડું પાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ બે ચમચી તેલ નાખી ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો અને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો

પનીર નું સ્ટફિંગ બનાવવાની રીત

પનીરને છીણી લ્યો અને ડુંગરી મરચા ઝીણા સુધારી લેવા અને આદુ લસણ ની પેસ્ટ બનાવી લેવી

હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવો ત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી ને મરચા અને આદુ લસણ ની પેસ્ટ નાખી શેકો

ડુંગરી શેકાઈ ને થોડી નરમ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ગરમ મસાલો, મરી પાઉડર નાખી એક મિનિટ શેકો

ત્યાર બાદ એમાં પનીર ને સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ બંધ કરી નાખો અને પનીર ને મસાલા સાથે મિક્સ કરો છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો તૈયાર સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો

પનીર પરોઠા પરાઠા બનાવવાની રીત | paneer paratha banavani rit

ઘઉં નો બાંધેલા લોટ ને ફરી બે મિનિટ મસળી લ્યો અને એમાંથી એક મોટો લુવો બને એટલો લોટ લ્યો

હવે એ લોટ નો લુવો કરો ને એને કોરા લોટમાં થોડો લાગવી વચ્ચે થી જાડો રહે એમ એની કિનારી વણી પુરી ની સાઇઝ જેટલી વણી લ્યો

ત્યારબાદ વચ્ચે એક બે ચમચી તૈયાર પનીર નું સ્ટફિંગ ભરી લ્યો ને બધી બાજુ થી વારતા જઈ પોટલી બનાવી લ્યો ને પોટલી ની ઉપર રહેલ વધારાનો લોટ કાઢી હળવા હાથે દબાવતા જઈ બરોબર બંધ કરી લ્યો

હવે થોડો કોરો લોટ લઈ વેલણ વડે હળવા હાથે વણી ને મિડીયમ જાડો પરોઠા ને વણી લ્યો

ગેસ પર એક તવી ને મીડીયમ તાપે ગરમ કરો એમાં વનેલો પરાઠા ને શેકવા મૂકો એક બાજુ થોડો શેકાઈ જાય એટલે તવીથા થી ઉથલાવી બીજી બાજુ શેકવા મૂકો

હવે ઉપર ની બાજુ તેલ લગાવી ને ફરી ઉથલાવી લ્યો ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદ ઉપર બાજુ ફરી તેલ લગાવી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો આમ બધા પરાઠા એક એક કરી વણી ને શેકી લેવા

હવે પરાઠા ને તવી પર થી ઉતરી ગરમ ગરમ દહી, અથાણું કે ચટણી સાથે સર્વ કરો

paneer paratha recipe in gujarati notes

  • લોટ થોડો નરમ બાંધવો જેથી પરાઠા વણવા સમયે ફાટસે નહિ
  • સ્ટફિંગ બનાવતી વખતે પનીર નાખ્યા બાદ ગેસ બંધ કરી નાખવો નહિતર પનીર જો વધારે ચડી જસે તો પનીર કડક અને ચૂઈ થઈ જશે

પનીર ના પરોઠા બનાવવાની રીત | પનીર સ્ટફ પરોઠા બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nirmla Nehra ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

પનીર સ્ટફ પરોઠા બનાવવાની રીત

પનીર ના પરોઠા બનાવવાની રીત - પનીર સ્ટફ પરોઠા બનાવવાની રીત - paneer paratha banavani rit - paneer paratha recipe in gujarati

પનીર ના પરોઠા બનાવવાની રીત | paneer paratha banavani rit | paneer paratha recipe in gujarati

આજે આપણે પનીર સ્ટફ પરાઠા બનાવવાની રીત શીખીશું. પરાઠા અલગ અલગ પ્રકારના સ્ટફિંગ થી બનતા હોય છે અને સ્ટફિંગ ભરેલા પરાઠા તમેદહી આચાર સાથે સર્વ કરી શકો છો જેથી સ્ટફિંગ કરેલ પરાઠા સાથે બીજી કોઈ  રસોઈ ના કરી હોય તો પણ ચાલે તો ચાલો પનીર નાપરોઠા બનાવવાની રીત – paneer paratha banavani rit ,paneer paratha recipe in gujarati શીખીએ
5 from 1 vote
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 20 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી

Ingredients

પનીર ના પરોઠા બનાવવા જરૂરી સામગ્રી | paneer paratha ingredients

  • 3 કપ ઘઉંનો લોટ
  • 250 ગ્રામ પનીર
  • 1 ઝીણી સુધારેલી ડુંગરી
  • 1-2 ઝીણા સુધારેલા લીલા મરચા
  • 1 ચમચી આદુ લસણ ની પેસ્ટ
  • ¼ કપ લીલા ધાણા ઝીણા સુધારેલ
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ¼ ચમચી ગરમ મસાલો
  • ½ ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી લીંબુનો રસ
  • ¼ ચમચી મરી પાઉડર
  • 1 ચમચી જીરું
  • તેલ જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

પનીર સ્ટફ પરાઠા નો લોટ બાંધવાની રીત

  • પનીર સ્ટફ પરાઠા બનાવવા સૌપ્રથમ એક વાસણમાં ઘઉં નો લોટ ચારી ને લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને અડધી ચમચી અજમો હાથ થી મસળી ને નાખી મિક્સ કરી લ્યો
  • હવે થોડું થોડું પાણી નાખતા જઈ નરમ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ ને બે ત્રણ મિનિટ મસળી લ્યો ત્યાર બાદ બે ચમચી તેલ નાખી ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો અને ઢાંકી ને પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો

પનીરનું સ્ટફિંગ બનાવવાની રીત

  • પનીરને છીણી લ્યો અને ડુંગરી મરચા ઝીણા સુધારી લેવા અને આદુ લસણ ની પેસ્ટ બનાવી લેવી
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું નાખી તતડાવોત્યાર બાદ એમાં ઝીણી સુધારેલી ડુંગળી ને મરચા અને આદુ લસણ ની પેસ્ટ નાખી શેકો
  • ડુંગરી શેકાઈ ને થોડી નરમ થાય એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, આમચૂર પાઉડર, ગરમ મસાલો,મરી પાઉડર નાખી એક મિનિટ શેકો
  • ત્યાર બાદ એમાં પનીર ને સ્વાદ મુજબ મીઠું નાખી ગેસ બંધ કરી નાખો અને પનીર ને મસાલા સાથે મિક્સ કરો છેલ્લે એમાં લીંબુનો રસ અને લીલા ધાણા સુધારેલા નાખી બરોબર મિક્સ કરી લ્યો તૈયાર સ્ટફિંગ ને બીજા વાસણમાં કાઢી ઠંડુ થવા દયો

પનીર પરોઠા પરાઠા બનાવવાની રીત | paneer paratha banavani rit

  • ઘઉંનો બાંધેલા લોટ ને ફરી બે મિનિટ મસળી લ્યો અને એમાંથી એક મોટો લુવો બને એટલો લોટ લ્યો
  • હવે એ લોટ નો લુવો કરો ને એને કોરા લોટમાં થોડો લાગવી વચ્ચે થી જાડો રહે એમ એની કિનારીવણી પુરી ની સાઇઝ જેટલી વણી લ્યો
  • ત્યારબાદ વચ્ચે એક બે ચમચી તૈયાર પનીર નું સ્ટફિંગ ભરી લ્યો ને બધી બાજુ થી વારતા જઈ પોટલી બનાવીલ્યો ને પોટલી ની ઉપર રહેલ વધારાનો લોટ કાઢી હળવા હાથે દબાવતા જઈ બરોબર બંધ કરી લ્યો
  • હવે થોડો કોરો લોટ લઈ વેલણ વડે હળવા હાથે વણી ને મિડીયમ જાડો પરોઠા ને વણી લ્યો
  • ગેસ પર એક તવી ને મીડીયમ તાપે ગરમ કરો એમાં વનેલો પરાઠા ને શેકવા મૂકો એક બાજુ થોડો શેકાઈજાય એટલે તવીથા થી ઉથલાવી બીજી બાજુ શેકવા મૂકો
  • હવે ઉપર ની બાજુ તેલ લગાવી ને ફરી ઉથલાવી લ્યો ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો ત્યાર બાદઉપર બાજુ ફરી તેલ લગાવી ઉથલાવી લ્યો ને બીજી બાજુ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો આમ બધા પરાઠા એક એક કરી વણી ને શેકી લેવા
  • હવે પરાઠા ને તવી પર થી ઉતરી ગરમ ગરમ દહી, અથાણું કે ચટણી સાથે સર્વ કરો

paneer paratha recipe in gujarati notes

  • લોટ થોડો નરમ બાંધવો જેથી પરાઠા વણવા સમયે ફાટસે નહિ
  • સ્ટફિંગ બનાવતી વખતે પનીર નાખ્યા બાદ ગેસ બંધ કરી નાખવો નહિતર પનીર જો વધારે ચડી જસે તો પનીરકડક અને ચૂઈ થઈ જશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

કોથમ્બીર વડી બનાવવાની રીત | કોથમીર વડી બનાવવાની રીત | kothmir vadi banavani rit| kothimbir vadi banavani rit | kothimbir vadi recipe in gujarati

સ્ટફડ પનીર પકોડા બનાવવાની રીત | stuffed paneer pakoda banavani rit | stuffed paneer pakora recipe in gujarati

મસાલા ભાખરી બનાવવાની રીત | masala bhakri banavani rit | masala bhakri recipe in gujarati | masala bhakhri banavani rit

ચણાની દાળના દાળવડા બનાવવાની રીત | chana ni dal na vada banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Sonia Barton  YouTube channel on YouTube  આજે  ઘણા વ્યક્તિ દ્વારા પૂછાતો પ્રશ્ન how to make bharela ringan bateta nu shaak? માટે આપણે રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત શીખીશું રીંગણા બટાકાનું નામ પડતાં જ ઘરમાં ઘણા નું મોઢું બગડી જાય કેમ કે ઘણા ને આ શાક કઈ ખાસ પસંદ નથી હોતું પણ આજ આપણે એક અલગ રીતે આ શાક બનાવશું ઘરમાં જેને આ શાક પસંદ નથી એ પણ ચોક્કસ ખાસે ને બીજી વાર બનાવવા નું પણ કહેશે તો ચાલો રીંગણ બટાકાનું શાક બનાવવાની રીત – ringan bateta nu shaak banavani rit gujarati ma recipe in gujarati શીખીએ.

રીંગણ બટાકા નું શાક બનાવવા માટેની સામગ્રી

  • બટાકા 2-3
  • રીંગણા 1-2
  • જીરું 1 ચમચી
  • તમાલપત્ર 1-2
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ½ ચમચી
  • લસણ ની  7-8 કણીઓ ના કટકા/પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • તેલ 3-4 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

શાક નો ગરમ મસાલો બનાવવાની સામગ્રી

  • જીરું 2 ચમચી
  • વરિયાળી 1 ચમચી
  • મરી ½ ચમચી
  • સુકા લાલ મરચા 2-3

શાક નો ગરમ મસાલો બનાવવાની રીત

સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું, વરિયાળી , સૂકા લાલ મરચા ને મરી લ્યો ને એને ધીમા તાપે જીરું બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો

હવે બધા મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો બધા મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં લઇ દર્દરા પીસી લ્યો ને એક બાજુ મૂકો

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત

રીંગણ ને બટાકા ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ નાના કટકા કરી લ્યો

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ને તમાલપત્ર નાખી મિક્સ કરી જીરું તતડે એટલે એમાં લસણ ના કટકા /પેસ્ટ નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા ના કટકા નાખી ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકો

બટાકા શેકાઈ થોડા ગોલ્ડન થાય એટલે તેમાં સુધારેલ રીંગણા ના કટકા નાખો ને બને ને ધીમા તાપે શેકી ને ચડવા દયો બને ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો

ત્યાર પછીના એમાં સ્વાદ મુજબ મીઠું, ધાણા જીરું પાઉડર અને તૈયાર કરેલ ગરમ મસાલો ને આમચૂર પાઉડર નાખીને મિક્સ કરો ને બીજી પાંચ મિનિટ થોડી થોડી વારે હલાવતા રહો ને ધીમે તાપે ચડાવો

બટાકા ને રીંગણ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી છેલે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ રોટલી પરાઠા સાથે સર્વ કરો રીંગણા બટાકાનું શાક

recipe notes

  • અહી તમે આમચૂર ની જગ્યાએ લીંબુ ની રસ અથવા ટમેટા પણ નાખી શકો છો
  • જો તમે લસણ ના ખાતા હો તો નાખવું નહિ
  • રીંગણ ને સુધારી ને પાણી મા નાખી દેવાથી તે કાળા નહિ પડે
  • જો બટાકાના કટકા ને પાણી માં દસ પંદર મિનિટ સુધી રહેવા દેવામાં આવે તો એમાં રહેલ ગ્લુકોઝ ની માત્રા ઓછી થઈ જાય છે

ringan bateta nu shaak recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Sonia Barton ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | Ringan bateta nu shaak banavani rit gujarati ma

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત - રીંગણ બટાકાનું શાક ની રેસીપી - રીંગણ બટાકા ના શાક ની રેસીપી - ringan bateta nu shaak recipe in gujarati - ringan bateta nu shaak recipe - ringan bateta nu shaak banavani rit gujarati ma

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe in gujarati | ringan bateta nu shaak banavani rit

આજે  ઘણા વ્યક્તિ દ્વારા પૂછાતો પ્રશ્ન how to make bharela ringan bateta nu shaak ? માટે આપણે રીંગણ બટાકા નું શાક બનાવવાનીરીત – ringan bateta nu shaak banavani rit gujarati ma શીખીશું રીંગણા બટાકાનું નામ પડતાં જઘરમાં ઘણા નું મોઢું બગડી જાય કેમ કે ઘણા ને આ શાક કઈ ખાસ પસંદ નથી હોતું પણ આજ આપણેએક અલગ રીતે આ શાક બનાવશું ઘરમાં જેને આ શાક પસંદ નથી એ પણ ચોક્કસ ખાસે ને બીજી વાર બનાવવા નું પણ કહેશે તો ચાલો રીંગણા બટાકાનું શાક બનાવવાની રીત – ringan bateta nu shaak recipe in gujarati શીખીએ
4.75 from 4 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 2 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

રીંગણ બટાકા નું શાક બનાવવા માટેની સામગ્રી | ringan bateta nu shaak ingredients

  • 2-3 બટાકા
  • 1-2 રીંગણા
  • 1 ચમચી જીરું
  • 1-2 તમાલપત્ર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ½ ચમચી આમચૂર પાઉડર
  • 7-8 લસણની કણીઓ ના કટકા/પેસ્ટ
  • મીઠું સ્વાદ મુજબ
  • 3-4 ચમચી તેલ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા

ગરમ મસાલો બનાવવાની સામગ્રી

  • 2 ચમચી જીરું
  • 1 ચમચી વરિયાળી
  • ½ ચમચી મરી
  • 2-3 સુકાલાલ મરચા

Instructions

શાક નો ગરમ મસાલો બનાવવાની રીત

  • સૌ પ્રથમ ગેસ પર એક કડાઈમાં જીરું, વરિયાળી , સૂકા લાલ મરચા ને મરી લ્યો ને એને ધીમા તાપે જીરું બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લ્યો
  • હવે બધા મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો બધા મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં લઇ દર્દરા પીસી લ્યો ને એક બાજુ મૂકો

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak banavani rit gujarati ma

  • રીંગણને બટાકા ને પાણી થી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ નાના કટકા કરી લ્યો
  • ગેસપર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ને તમાલપત્ર નાખી મિક્સ કરીજીરું તતડે એટલે એમાં લસણ ના કટકા /પેસ્ટ નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં સુધારેલ બટાકા ના કટકા નાખી ધીમાતાપે પાંચ સાત મિનિટ શેકો
  • બટાકા શેકાઈ થોડા ગોલ્ડન થાય એટલે તેમાં સુધારેલ રીંગણા ના કટકા નાખો ને બને ને ધીમા તાપેશેકી ને ચડવા દયો બને ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો
  •  ત્યાર પછીના એમાં સ્વાદ મુજબ મીઠું,ધાણા જીરું પાઉડર અને તૈયાર કરેલ ગરમ મસાલો ને આમચૂર પાઉડર નાખીને મિક્સકરો ને બીજી પાંચ મિનિટ થોડી થોડી વારે હલાવતા રહો ને ધીમે તાપે ચડાવો
  • બટાકાને રીંગણ બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી છેલે લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ રોટલી પરાઠા સાથે સર્વ કરો રીંગણા બટાકાનું શાક

Ringan bateta nu shaak  recipe notes

  • અહી તમે આમચૂર ની જગ્યાએ લીંબુ ની રસ અથવા ટમેટા પણ નાખી શકો છો
  • જો તમે લસણ ના ખાતા હો તો નાખવું નહિ
  • રીંગણને સુધારી ને પાણી મા નાખી દેવાથી તે કાળા નહિ પડે
  • જો બટાકા નાકટકા ને પાણી માં દસ પંદર મિનિટ સુધી રહેવા દેવામાં આવે તો એમાં રહેલ ગ્લુકોઝ ની માત્રા ઓછી થઈ જાય છે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

લીંબુ નું અથાણું બનાવવાની રીત | limbu nu athanu banavani rit | limbu nu athanu in gujarati

ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | kadhi banavani rit

મસાલા ખીચડી બનાવવાની રીત | વેજ મસાલા ખીચડી બનાવવાની રીત | masala khichdi banavani rit | masala khichdi recipe in gujarati language

દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit | dal dhokli banavani recipe