Home Blog Page 105

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chatni banavani rit gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Nisha Madhulika YouTube channel on YouTube આજે આપણે કાચી કેરી ની ચટણી બનાવવાની રીત રેસીપી – kachi keri ni chatni banavani rit  શીખીશું. બજારમાં મસ્ત નાની નાની કેરી મળતી થઈ ગઈ છે ઘણા ને તો કાચી કેરી સુધારી ને મીઠાને લાલ મરચા નો પાવડર લઈ ને ખાવાની ટેવ હોય છે તો ઘણા એનું અથાણું તો ઘણા શાક બનાવી ને ખાતા હોય છે પણ આજ આપણે રોટલી, પરાઠા કે થેપલા સાથે ખાઈ શકાય એવી kachi keri ni chutney gujarati , kachi keri ni chatni -chutney recipe in gujarati language.

કાચી કેરી ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | keri ni chutney recipe ingredients

  • કાચી કેરી 1
  • ફુદીના ના પાન 1 કપ
  • લીલા મરચા 3-4
  • શેકેલા જીરું 1 ચમચી
  • કાચી વરિયાળી 2 ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

keri ni chutney gujarati

સૌ પ્રથમ કેરી ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી લેવી હવે એની ગોટલી કાઢી નાખી મિડીયમ કટકા કરી લ્યો

ફુદીના ના પાન ડાળીથી અલગ કરો ને બે ત્રણ પાણી થી ધોઈ લ્યો ને પાણી નીતરવા મૂકો

હવે મિક્સર જારમાં કેરીના કટકા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, શેકેલ જીરું, વરિયાળી, સંચળ ને સ્વાદ મુજબ મીઠું નાખો (ધ્યાન રાખવું સંચળ નાખેલ હોવાથી મીઠું ઓછું જોઈશે)

હવે જાર ને મિક્સર પર મૂકી એક બે વાર પીસો હવે જારનું ઢાંકણ ખોલી ત્રણ ચાર ચમચી પાણી નાખી સમુથ પીસી  લ્યો તો તૈયાર છે કેરીની ચટણી

keri ni chatni recipe notes

  • આ ચટણીમાં તમે લસણની ત્રણ ચાર કણીઓ , નાની ડુંગળી કે શેકેલા સીંગદાણા કે લીલું નારિયળ પણ નાખી શકો છો
  • જો તમારે ચટણી ખાટી મીઠી કરવી હોય તો એમાં બે ચમચી ખાંડ અથવા ગોળ નાખવો તો ચટણી ખાટી મીઠી બનશે.
  • તમારે ચટણી ને અલગ ટેંગી સ્વાદ આપવો હોય તો ચટણીમાં લસણ, ડુંગરી ને એક ચમચી સરસિયું તેલ નાખશો તો અલગ જ પ્રકારનો સ્વાદ આવશે

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chatni banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nisha Madhulika ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kachi keri ni chatni recipe in gujarati language | kachi keri ni chutney recipe in gujarati language

કાચી કેરી ની ચટણી - કાચી કેરી ની ચટણી બનાવવાની રીત - kachi keri ni chutney gujarati - kachi keri ni chatni banavani rit - kachi keri ni chatni recipe in gujarati language - kachi keri ni chutney recipe in gujarati language

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | kachi keri ni chutney gujarati | kachi keri ni chatni banavani rit | kachi keri ni chutney recipe in gujarati

આજે આપણે કાચી કેરી ની ચટણી બનાવવાની રીત – કાચી કેરી ની ચટણી બનાવવાની રેસીપી – kachi keri ni chatni banavani rit  શીખીશું. બજારમાં મસ્ત નાની નાની કેરી મળતી થઈ ગઈ છે ઘણા ને તો કાચીકેરી સુધારી ને મીઠાને લાલ મરચા નો પાવડર લઈ ને ખાવાની ટેવ હોય છે તો ઘણા એનું અથાણુંતો ઘણા શાક બનાવી ને ખાતા હોય છે પણ આજ આપણે રોટલી, પરાઠા કેથેપલા સાથે ખાઈ શકાય એવી kachi keri ni chutney gujarati , kachi keri ni chatni recipe in gujarati language , kachi keri ni chutney recipe in gujarati language
4.13 from 8 votes
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 5 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર

Ingredients

કાચી કેરી ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | kachi keri ni chutney recipe ingredients

  • 1 કાચી કેરી
  • 1 કપ ફુદીના ના પાન
  • 3-4 લીલા મરચા
  • 1 ચમચી શેકેલા જીરું
  • 2 ચમચી કાચી વરિયાળી
  • 1 ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ

Instructions

kachi keri ni chatni recipe in gujarati language | kachi keri ni chutney recipe in gujarati language

  • સૌ પ્રથમ કેરી ને ધોઇ લ્યો ત્યાર બાદ છોલી લેવી હવે એની ગોટલી કાઢી નાખી મિડીયમ કટકા કરી લ્યો
  • ફુદીનાના પાન ડાળીથી અલગ કરો ને બે ત્રણ પાણી થી ધોઈ લ્યો ને પાણી નીતરવા મૂકો
  • હવે મિક્સર જારમાં કેરીના કટકા, ફુદીના ના પાન, લીલા મરચા સુધારેલા, શેકેલ જીરું, વરિયાળી, સંચળ નેસ્વાદ મુજબ મીઠું નાખો (ધ્યાન રાખવું સંચળ નાખેલ હોવાથી મીઠુંઓછું જોઈશે)
  • હવે જાર ને મિક્સર પર મૂકી એક બે વાર પીસો હવે જારનું ઢાંકણ ખોલી ત્રણ ચાર ચમચી પાણી નાખી સમુથ પીસી  લ્યો તો તૈયાર છે કેરીની ચટણી

Kachi keri ni chatni recipe notes

  • આ ચટણી માં તમે લસણની ત્રણ ચાર કણીઓ , નાની ડુંગળી કે શેકેલા સીંગદાણા કે લીલું નારિયળ પણ નાખી શકો છો
  • જો તમારે ચટણી ખાટી મીઠી કરવી હોય તો એમાં બે ચમચી ખાંડ અથવા ગોળ નાખવો તો ચટણી ખાટી મીઠી બનશે.
  • તમારે ચટણી ને અલગ ટેંગી સ્વાદ આપવો હોય તો ચટણીમાં લસણ, ડુંગરી ને એક ચમચી સરસિયું તેલ નાખશો તોઅલગ જ પ્રકારનો સ્વાદ આવશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આલુ પૂરી રેસીપી | આલુ પુરી બનાવવાની રીત | aloo puri banavani rit gujarati ma | aloo puri recipe in gujarati |puri batata nu shaak banavani rit

રીંગણ બટાકા નું શાક બનાવવાની રીત | ringan bateta nu shaak recipe | ringan bateta nu shaak banavani rit | ringan bateta nu shaak recipe in gujarati

મસાલા ભાત બનાવવાની રીત | ખારી ભાત બનાવવાની રીત | masala bhat recipe in gujarati |khari bhat banavani rit | masala bhat banavani rit

લસણની ચટણી બનાવવાની રીત | લસણની ચટણી બનાવવાની રેસીપી | Lasan ni chatni banavani rit | garlic chutney recipe in gujarati

આલુ પૂરી રેસીપી | આલુ પુરી બનાવવાની રીત | aloo puri banavani rit gujarati ma

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab  YouTube channel on YouTube  આજે આપણે આલુ પુરી બનાવવાની રીત – આલુ પુરી બનાવવાની રેસીપી શીખીશું. આલું પુરી નું નામ સાંભળતાં જ મોઢામાં પાણી આવી ગયું હસે ને આ આલું પુરી સવારના નાસ્તામાં , બપોરના જમણમાં કે રાતના જમણમાં ખાઈ શકીએ છીએ પરંતુ આજ આપણે રેગ્યુલર કરતા થોડા અલગ રીતે આલુ પૂરી રેસીપી aloo puri banavani rit,aloo puri recipe in gujarati, puri batata nu shaak banavani rit શીખીએ.

આલું પૂરી બનાવા જરૂરી સામગ્રી | aloo puri recipe ingredients

પુરી બનાવવાની સામગ્રી | puri banava ingredients

  • ઘઉંનો લોટ 2 કપ
  • સોજી 2 ચમચી
  • ઘી 2 ચમચી
  • અજમો ½ ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • તરવા માટે તેલ

ટમેટા પ્યુરી બનાવવા માટેની સામગ્રી

  • ટમેટા 4-5
  • લીલા મરચા 1-2
  • આદુનો ટુકડો 1

આલું નું શાક બનાવવા માટેની સામગ્રી

  • ટમેટાની પ્યૂરી
  • બટેકા 5-6 મિડીયમ સુધારેલ
  • ઘી 2-3 ચમચી
  • રાઈ જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • આદું છીણેલું 1 ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • બેસન 2-3 ચમચી
  • મીઠો લીમડા ના પાન 8-10
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 1-2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ગરમ મસાલો ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • ગોળ 1 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ
  • સંચળ ½ ચમચી

ગાર્નિશ માટે જરૂરી સામગ્રી

  • આદુની કતરણ
  • લીલા મરચા સુધારેલા
  •  લીલા ધાણા સુધારેલા

આલુ પુરી બનાવવાની રીત | aloo puri banavani rit | aloo puri recipe in gujarati

પુરીનો લોટ બાંધવાની રીત | puri no lot bandhvani rit

સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉંનો લોટ ચારી ને લ્યો એમાં સોજી , સ્વાદ મુજબ મીઠું ને બે ચમચી ઘી નાખી મિક્સ કરો

ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ સુધી મસળી લ્યો ત્યાર બાદ એક બે ચમચી તેલ નાખી ફરી મસળી ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો

ટમેટાની પ્યુરી બનાવવાની રીત | tameta ni puri banavani rit

ટમેટાની પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ને ચાકુથી મોટા મોટા ટુકડા કરી લ્યો હવે મિક્સર જારમાં ટમેટાના ટુકડા , આદુનો ટુકડો ને લીલા મરચા નાખી પીસીને પ્યુરી તૈયાર કરો ને તૈયાર પ્યુરી એક બાજુ મૂકો

આલું નું શાક બનાવવાની રીત | બટાટા નું શાક બનાવવાની રીત | bataka nu shaak banavani rit

સૌ પ્રથમ આલુને ધોઇ સાફ કરો ને ત્યાર બાદ છોલી લેવા ને ચાકુથી મિડીયમ સાઇઝ ના ટુકડા કરી લ્યો ને ટુકડાને પાણી ભરેલી તપેલીમાં નાખી દયો જેથી બટાકા કાળા ના પડે

હવે ગેસ પર એક કુકર ગરમ કરવા મૂકો એમાં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને મિક્સ કરો હવે આદુની પેસ્ટ ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો

હવે એમાં બેસન નાખી ધીમા તાપે એક થી બે મિનિટ શેકી લ્યો બેસન શેકાવાની સુગંધ આવે એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી બરોબર મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો

પછી હવે એમાં તૈયાર કરેલ ટમેટાની પ્યૂરી નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ સુધી ચડવા દો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર, ગોળ ને એક થી દોઢ કપ ગરમ પાણી નાખી બધું બરોબર મિક્સ કરી હલાવી લ્યો ને કુકરનું ઢાંકણ બંધ કરી ત્રણ ચાર સીટી સુંધી મિડીયમ તાપે ચડવા દયો

ત્રણ સીટી પછી ગેસ બંધ કરી ને કુકરમાંથી જાતે હવા નીકળવા દયો બધી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી નાખો ને ફરી ગેસ ચાલુ કરો હવે મેસર વડે થોડા બટેકા મેસ કરી લ્યો જેથી રસો ઘાટો થાય

 ત્યાર બાદ એમાં ગરમ મસાલો, કસુરી મેથી ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ને ત્રણ ચાર મિનિટ ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે આલું નું શાક

તૈયાર શાક ને સર્વિગ પ્લેટ માં લઇ ઉપર આદુની કતરણ,લીલા ધાણા સુધારેલા ને લીલા મરચા થી ગાર્નિશ કરો

પુરી બનાવવાની રીત | puri banavani rit | puri recipe in gujarati

બાંધેલા લોટ ને ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો ને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો

ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં એક લુવો લઈ પાટલા ને વેલણ પર થોડું તેલ લગાવી મીડીયમ જાડી પુરી વણી લ્યો આમ એક એક કરી ને પુરી વણી અલગ અલગ મૂકી તૈયાર કરો

તેલ ગરમ થાય એટલે તેમાં વણેલી એક એક પુરી નાખતા જઈ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને તરેલી પુરી તેલ માંથી કાઢી બીજા વાસણમાં મૂકો ને બીજી પુરી તરવા મૂકો આમ બધી પુરી તરી ને તૈયાર કરો

તૈયાર આલું પુરી ને ગરમ ગરમ સર્વ કરો

aloo puri recipe notes

  • બેસન નાખવો ઓપ્શનલ છે જો બેસન ના નાખો તો થોડા વધુ બટેકા ને મેસ કરવા જેથી રસો ઘટ્ટ થાય
  • પુરીમાં અજમો નાખવો પણ ઓપ્શનલ છે પણ નાખશો તો પુરી ની સ્વાદ ખૂબ સારો લાગશે
  • આમચૂર ની જગ્યાએ લીંબુ નો રસ પણ નાખી શકો છો

આલુ પૂરી રેસીપી | આલુ પુરી બનાવવાની રીત |  puri batata nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

આલુ પુરી બનાવવાની રેસીપી | puri batata nu shaak banavani rit | aloo puri recipe in gujarati

aloo puri banavani rit - aloo puri recipe in gujarati - આલુ પૂરી રેસીપી - આલુ પુરી બનાવવાની રીત - આલુ પુરી બનાવવાની રેસીપી - puri batata nu shaak banavani rit

આલુ પૂરી રેસીપી | આલુ પુરી બનાવવાની રીત | aloo puri banavani rit | aloo puri recipe in gujarati

આપણે આલુ પુરી બનાવવાની રીત – આલુ પુરી બનાવવાની રેસીપી શીખીશું. આલું પુરી નું નામ સાંભળતાંજ મોઢામાં પાણી આવી ગયું હસે ને આ આલું પુરી સવારના નાસ્તામાં , બપોરના જમણમાં કે રાતના જમણમાં ખાઈ શકીએ છીએ પરંતુ આજ આપણે રેગ્યુલર કરતા થોડા અલગ રીતે આલુ પૂરી રેસીપી, aloo puri banavani rit,aloo puri recipe in gujarati, puri batata nu shaak banavani rit શીખીએ
5 from 1 vote
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Resting time: 10 minutes
Total Time: 1 hour
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 પાટલો
  • 1 વેલણ

Ingredients

પુરી બનાવવાની સામગ્રી | puri banava ingredients

  • 2 કપ ઘઉં નો લોટ
  • 2 ચમચી સોજી
  • 2 ચમચી ઘી
  • ½ ચમચી અજમો
  • સ્વાદ મુજબ મીઠું
  • જરૂર મુજબ પાણી
  • તરવા માટે તેલ

ટમેટા પ્યુરી બનાવવા માટેની સામગ્રી

  • 4-5 ટમેટા
  • 1-2 લીલા મરચા
  • 1 ટુકડો આદુનો

આલુંનું શાક બનાવવા માટેની સામગ્રી

  • ટમેટા ની પ્યૂરી
  • 5-6 મિડીયમ સુધારેલ બટેકા
  • 2-3 ચમચી ઘી
  • 1 ચમચી રાઈજીરું
  • ¼ ચમચી હિંગ
  • 1 ચમચી આદું છીણેલું
  • 1-2 સુધારેલા લીલા મરચા
  • 2-3 ચમચી બેસન
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1-2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી ગરમ મસાલો
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • 1 ચમચી ગોળ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • ½ ચમચી સંચળ
  • 8-10 મીઠો લીમડા ના પાન
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

ગાર્નિશ માટે

  • આદુ ની કતરણ
  • લીલા મરચા સુધારેલા
  •  લીલા ધાણા સુધારેલા

Instructions

આલુ પુરી બનાવવાની રીત -puri batata nu shaak banavani rit – aloo puri recipe in gujarati

  • તો ચાલો શીખીએ સ્વાદિષ્ટ આલું પૂરી બનાવા ની રીત જેની શરૂઆત પૂરી નો લોટ બાંધવાથી કરીએ

પુરીનો લોટ બાંધવાની રીત |puri no lot bandhvani rit

  • સૌ પ્રથમ એક કથરોટ માં ઘઉંનો લોટ ચારી ને લ્યો એમાં સોજી , સ્વાદ મુજબ મીઠું ને બે ચમચી ઘી નાખી મિક્સ કરો
  •  ત્યાર બાદ થોડું થોડુ પાણી નાખી કઠણ લોટ બાંધો બાંધેલા લોટ ને પાંચ સાત મિનિટ સુધી મસળી લ્યો ત્યાર બાદ એક બે ચમચી તેલનાખી ફરી મસળી ને ઢાંકી ને દસ મિનિટ એક બાજુ મૂકો

ટમેટાની પ્યુરી બનાવવાની રીત

  • ટમેટા પાણીથી બરોબર ધોઇ સાફ કરી લ્યો ને ચાકુથી મોટા મોટા ટુકડા કરી લ્યો હવે મિક્સર જારમાં ટમેટાના ટુકડા , આદુનો ટુકડો ને લીલા મરચા નાખી પીસીને પ્યુરી તૈયાર કરો ને તૈયાર પ્યુરી એક બાજુ મૂકો

આલુંનું શાક બનાવવાની રીત – બટાટા નું શાક બનાવવાની રીત – bataka nu shaak banavani rit

  • સૌ પ્રથમ આલુને ધોઇ સાફ કરો ને ત્યાર બાદ છોલી લેવા ને ચાકુથી મિડીયમ સાઇઝ ના ટુકડા કરી લ્યોને ટુકડાને પાણી ભરેલી તપેલીમાં નાખી દયો જેથી બટાકા કાળા ના પડે
  • હવે ગેસ પર એક કુકર ગરમ કરવા મૂકો એમાં બે ત્રણ ચમચી ઘી નાખી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને મિક્સ કરો હવે આદુની પેસ્ટ ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો
  • હવે એમાં બેસન નાખી ધીમા તાપે એક થી બે મિનિટ શેકી લ્યો બેસન શેકાવાની સુગંધ આવે એટલે એમાં લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર નાખી બરોબર મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો
  • હવે એમાં તૈયાર કરેલ ટમેટાની પ્યૂરી નાખી મિક્સ કરો ને પાંચ મિનિટ સુધી ચડવા દો ત્યાર બાદ એમાં આમચૂર પાઉડર, ગોળ ને એક થી દોઢ કપ ગરમ પાણી નાખી બધું બરોબર મિક્સ કરી હલાવી લ્યો ને કુકરનું ઢાંકણ બંધ કરી ત્રણ ચાર સીટી સુંધી મિડીયમ તાપે ચડવા દયો
  • ત્રણ સીટી પછી ગેસ બંધ કરી ને કુકરમાંથી જાતે હવા નીકળવા દયો બધી હવા નીકળી જાય એટલે ઢાંકણ ખોલી નાખો ને ફરી ગેસ ચાલુ કરો હવે મેસર વડે થોડા બટેકા મેસ કરી લ્યો જેથી રસો ઘાટો થાય
  •  ત્યાર બાદ એમાં ગરમ મસાલો,કસુરી મેથી ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરી ને ત્રણ ચાર મિનિટ ચડાવો ત્યાર બાદ ગેસ બંધ કરી નાખો તો તૈયાર છે આલું નું શાક
  • તૈયાર શાક ને સર્વિગ પ્લેટ માં લઇ ઉપર આદુની કતરણ,લીલા ધાણા સુધારેલા ને લીલા મરચા થી ગાર્નિશ કરો

પુરી બનાવવાની રીત | puri banavani rit | puri recipe in gujarati

  • બાંધેલા લોટ ને ફરી બે ત્રણ મિનિટ મસળી લ્યો ને જે સાઇઝ ની પૂરી બનાવી હોય એ સાઇઝ ના લુવા બનાવીલ્યો
  • ગેસ પર કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં એક લુવો લઈ પાટલા ને વેલણ પર થોડું તેલ લગાવી મીડીયમ જાડી પુરી વણી લ્યો આમ એક એક કરી ને પુરી વણી અલગ અલગ મૂકી તૈયાર કરો
  • તેલ ગરમ થાય એટલે તેમાં વણેલી એક એક પુરી નાખતા જઈ બને બાજુ ગોલ્ડન તરી લ્યો ને તરેલી પુરી તેલ માંથી કાઢી બીજા વાસણમાં મૂકો ને બીજી પુરી તરવા મૂકો આમ બધી પુરી તરી ને તૈયારકરો
  • તૈયાર આલું પુરી ને ગરમ ગરમ સર્વ કરો

aloo puri recipe notes

  • બેસન નાખવો ઓપ્શનલ છે જો બેસન ના નાખો તો થોડા વધુ બટેકા ને મેસ કરવા જેથી રસો ઘટ્ટ થાય
  • પુરીમાં અજમો નાખવો પણ ઓપ્શનલ છે પણ નાખશો તો પુરી ની સ્વાદ ખૂબ સારો લાગશે
  • આમચૂરની જગ્યાએ લીંબુ નો રસ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત | ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત| gunda nu shaak banavani rit | gunda nu bharelu shaak banavani rit | gunda nu bharelu shaak recipe in gujarati

દાળ ચોખા ના ઢોકળા બનાવવાની રીત | Dal chokha na dhokla banavani rit | dal chokha dokla recipe in gujarati

બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં | બટાકા વડા ની રેસીપી | Batata vada recipe in Gujarati | bataka vada banavani rit

ghuto recipe in gujarati | ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત | gunda nu shaak banavani rit

 નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Dharmis Kitchen  YouTube channel on YouTube  આજે આપણે ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત શીખીશું. ગુંદા ઉનાળામાં જ મળે છે ને એ ઘણા સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે અને ઘણા તો પાકા ગુંદા એમજ પણ ખાતા હોય છે ને એનું અથાણું , શાક ને રાજસ્થાનમાં તો સુકમણી પણ કરવા માં આવે છે તો હાલમાં ઉનાળો શરૂ થઈ ગયો છે ને બજારમાં ગુંદા આવવા લાગ્યા છે તો ચાલો આજે આપણે ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત  – gunda nu shaak banavani rit – gunda nu bharelu shaak banavani rit gujarati ma – gunda nu bharelu shaak recipe in gujarati language  શીખીએ.

ભરેલા ગુંદા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | gunda nu shaak banava jaruri samgri

  • ગુંદા 300 ગ્રામ

ગુંદાને ભરવાનો મસાલો બનાવવાની સામગ્રી | gubnda bharvano masalo banav ajruri samgri

  • બેસન ¾ કપ
  • તેલ 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા ¼ કપ
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • સિંગદાણાનો ભૂકો 2 ચમચી
  • છીનેલ ગોળ 1 ચમચી
  • લીંબુનો રસ 1  ચમચી
  • સ્વાદ મુજબ મીઠું

ભરેલા ગુંદા ના વઘાર માટેની સામગ્રી | gunda na vaghar ni samgri

  • તેલ 2-3 ચમચી
  • રાઈ જીરું  1 ચમચી
  • સફેદ તલ 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • નારિયેળનું છીણ 1 ચમચી (ઓપ્શનલ છે)
  • સ્વાદ મુજબ મીઠું
  • બચેલો બેસનનો ભરવા મસાલો
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત | gunda nu shaak banavani rit | ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત

હાલમાં ઉનાળો શરૂ થઈ ગયો છે ને બજારમાં ગુંદા આવવા લાગ્યાછે તો ચાલો આજે આપણે ભરેલા ગુંદાનુ શાક બનાવવાની રીત

ગુંદા ભરવાનો મસાલો બનાવવાની રીત | gunda no masalo banavani rit

ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો એમાં ચરેલો બેસન નાખી બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લેવો શેકેલો મસાલો બીજા વાસણમાં કાઢી લ્યોને ઠંડો થવા દયો

હવે ઠંડા થયેલા બેસનમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, સીંગદાણા નો ભૂકો, ગોળ , લીંબુનો રસ ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને મસાલો તૈયાર કરી એક બાજુ મૂકો

ગુંદા સાફ કરવાની અને ભરવાની રીત | gunda saf ane bharvani rit

સૌ પ્રથમ ગુંદા ને પાણીમાં ધોઇ સાફ કરો ત્યાર બાદ કોરા કપડાથી લૂછી કોરા કરી લ્યો ને એની ટોપલી કાઢી લ્યો હવે મોટા પથ્થર કે ધસતા થી જે ભાગ માંથી ટોપલી કાઢી ત્યાં મારી અંદરથી બીજ નીકળે એટલું તોડો બધા ગુંડાના મોઢા તોડ્યા પછી હાથમાં મીઠું લગાવી લ્યો ને ચાકુ કે જાડી દાડી પર મીઠું લગાવી બીજને ગુંદા થી અલગ કરતા જાઓ આમ બધા ગુંદા માંથી બીજ કાઢી લ્યો

ગુંદા સાફ કર્યા બાદ તૈયાર કરેલ મસાલો થોડો થોડો ગુંદમાં ભરી લ્યો ને બધા ગુંદા ને બેસનના મસાલા થી ભરી તૈયાર કરી લ્યો

ભરેલા ગુંદા ને વઘારવાની રીત | gunda ne vagharvani rit

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને તેમાં રાઈ જીરુ ને સફેદ તલ નાંખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને ભરેલા ગુંદા એમાં નાખી દયો ને હલકા હાથે મિક્સ કરો

 હવે એમાં પા ચમચી હળદર અને પા ચમચી મીઠું નાખી મિક્સ કરો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ સુધી ઢાંકી ને ચડવા દયો

પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી બરોબર મિક્સ કરો ને ફરી ઢાંકી ને બીજી ને ત્રણ મિનિટ ચડાવો ત્યાર બાદ ઢાંકણ ખોલી ગુંદા બરોબર ચડી ગયા હસે તો એનો રંગ બદલી ગયો જસે

 તો એમાં ધાણા જીરું પાઉડર, લાલ મરચાનો પાઉડર, નારિયળ છીણ, લીલા ધાણા સુધારેલા ને બચેલો બેસનનો મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકો ત્યાર બાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ગુંદાનું ભરેલું શાક

gunda nu shaak banavani rit notes

  • ગુંદા માં ચિકાસ હોવાના કારણે સાફ કરતી વખતે મીઠું ઘણી માત્રામાં સાથે રાખવું ને થોડી થોડી વારે મીઠામાં હાથ કે ચાકુ નાખી ને જ ગુંદા ને સાફ કરવા
  • જો તમને આમ ગુંદા ના બીજ કાઢી સાફ કરવા ના ફાવે તો ગુંદા ની ટોપલી કાઢી કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ગુંદા નાખી ઢાંકી પાંચ થી દસ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી ઠંડા કરી હાથ થી દબાવશો તો બીજ નીકળી જસે
  • જો તમે સીધા શેકવા ના હોય તો ભરેલા ગુંદા ને ચારણી પર મૂકી ઢોકરિયાં માં દસ મિનિટ બાફી ને પણ વઘારી શકો છો
  • આ બેસનના મસાલો તમે થોડી વધારે માત્રામાં બનાવી ને બીજા શાક ભરવામાં પણ વાપરી શકો છો ને પંદર વીસ દિવસ સુધી સાચવી શકો છો

ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Dharmis Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gunda nu bharelu shaak banavani rit gujarati ma | gunda nu bharelu shaak recipe in gujarati language

ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત - ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત - gunda nu shaak banavani rit gujarati ma - gunda nu bharelu shaak banavani rit gujarati ma - gunda nu bharelu shaak recipe in gujarati language

ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત | ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત | gunda nu shaak banavani rit

આજે આપણે ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત શીખીશું. ગુંદા ઉનાળામાં જ મળે છે ને એ ઘણા સ્વાસ્થ્ય વર્ધક માનવામાં આવે છે અને ઘણા તો પાકા ગુંદા એમજ પણ ખાતા હોય છે ને એનું અથાણું, શાક ને રાજસ્થાનમાં તો સુકમણી પણ કરવા માં આવે છે તો હાલમાં ઉનાળો શરૂ થઈ ગયો છે ને બજારમાં ગુંદા આવવા લાગ્યા છે તો ચાલો આજે આપણે ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત  – gunda nu shaak banavani rit – gunda nu bharelu shaak banavani rit gujarati ma – gunda nu bharelu shaak recipein gujarati language  શીખીએ
3 from 2 votes
Prep Time: 30 minutes
Cook Time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

ભરેલા ગુંદા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | gunda nu shaak banava jaruri samgri

  • 300 ગ્રામ ગુંદા

ગુંદાને ભરવાનો મસાલો બનાવવાની સામગ્રી

  • ¾ કપ બેસન
  • 2 ચમચી તેલ
  • ¼ કપ લીલા ધાણા સુધારેલા
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 2 ચમચી સિંગદાણાનો ભૂકો
  • 1 ચમચી છીનેલ ગોળ
  • 1 ચમચી લીંબુનો રસ
  • સ્વાદ મુજબ મીઠું

ભરેલા ગુંદા ના વઘાર માટેની સામગ્રી |gunda na vaghar ni samgri

  • 2-3 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ જીરું 
  • 1 ચમચી સફેદ તલ
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી નારિયેળનું છીણ (ઓપ્શનલ છે)
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • બચેલો બેસનનો ભરવા મસાલો
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

gunda nu shaak banavani rit gujarati ma – gunda nu bharelu shaak banavani rit gujarati ma – gunda nu bharelu shaak recipe in gujarati language

  • હાલમાં ઉનાળો શરૂ થઈ ગયો છે ને બજારમાં ગુંદા આવવા લાગ્યાછે તો ચાલો આજે આપણે ભરેલા ગુંદાનુ શાક બનાવવાની રીત 

ગુંદા ભરવાનો મસાલો બનાવવાની રીત | gunda no masalo banavani rit

  • ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો એમાં ચરેલો બેસન નાખી બે ત્રણ મિનિટ ધીમા તાપે શેકી લેવો શેકેલો મસાલો બીજા વાસણમાં કાઢી લ્યોને ઠંડો થવા દયો
  • હવે ઠંડા થયેલા બેસનમાં સ્વાદ મુજબ મીઠું, લાલ મરચાનો પાઉડર, ધાણા જીરું પાઉડર, હળદર, સીંગદાણા નો ભૂકો, ગોળ, લીંબુનો રસ ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને મસાલો તૈયાર કરીએક બાજુ મૂકો

ગુંદા સાફ કરવાની અને ભરવાની રીત | gunda saf ane bharvani rit

  • સૌ પ્રથમ ગુંદા ને પાણીમાં ધોઇ સાફ કરો ત્યાર બાદ કોરા કપડાથી લૂછી કોરા કરી લ્યો ને એની ટોપલી કાઢી લ્યો હવે મોટા પથ્થર કે ધસતા થી જે ભાગ માંથી ટોપલી કાઢી ત્યાં મારી અંદરથી બીજ નીકળે એટલું તોડો બધા ગુંડાના મોઢા તોડ્યા પછી હાથમાં મીઠું લગાવી લ્યો ને ચાકુ કે જાડી દાડી પર મીઠું લગાવી બીજને ગુંદા થી અલગ કરતા જાઓ આમ બધા ગુંદા માંથી બીજ કાઢી લ્યો
  • ગુંદા સાફ કર્યા બાદ તૈયાર કરેલ મસાલો થોડો થોડો ગુંદમાં ભરી લ્યો ને બધા ગુંદા ને બેસનનામસાલા થી ભરી તૈયાર કરી લ્યો

ભરેલા ગુંદા ને વઘારવાની રીત | gunda ne vagharvani rit

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરો ને તેમાં રાઈ જીરુ ને સફેદ તલ નાંખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને ભરેલા ગુંદા એમાં નાખી દયો ને હલકા હાથે મિક્સ કરો
  •  હવે એમાં પા ચમચી હળદર અને પા ચમચી મીઠું નાખી મિક્સ કરો ને ધીમા તાપે પાંચ સાત મિનિટ સુધી ઢાંકી ને ચડવા દયો
  • પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચા થી બરોબર મિક્સ કરો ને ફરી ઢાંકી ને બીજી ને ત્રણ મિનિટ ચડાવો ત્યાર બાદ ઢાંકણ ખોલી ગુંદા બરોબર ચડી ગયા હસે તો એનો રંગ બદલી ગયો જસે
  •  તો એમાં ધાણા જીરું પાઉડર,લાલ મરચાનો પાઉડર, નારિયળ છીણ, લીલા ધાણા સુધારેલા ને બચેલો બેસનનો મસાલો નાખી મિક્સ કરી બે મિનિટ શેકો ત્યારબાદ ગેસ બંધ કરી ગરમ ગરમ સર્વ કરો ગુંદાનું ભરેલું શાક

gunda nu shaak banavani rit notes

  • ગુંદા માં ચિકાસ હોવાના કારણે સાફ કરતી વખતે મીઠું ઘણી માત્રામાં સાથે રાખવું ને થોડી થોડી વારે મીઠામાં હાથ કે ચાકુ નાખી ને જ ગુંદા ને સાફ કરવા
  • જો તમને આમ ગુંદા ના બીજ કાઢી સાફ કરવા ના ફાવે તો ગુંદા ની ટોપલી કાઢી કડાઈમાં બે ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો એમાં ગુંદા નાખી ઢાંકી પાંચ થી દસ મિનિટ બાફી લ્યો ત્યાર બાદ ચારણીમાં કાઢી ઠંડા કરી હાથ થી દબાવશો તો બીજ નીકળી જસે
  • જો તમે સીધા શેકવા ના હોય તો ભરેલા ગુંદા ને ચારણી પર મૂકી ઢોકરિયાં માં દસ મિનિટ બાફી ને પણ વઘારી શકો છો
  • આ બેસનના મસાલો તમે થોડી વધારે માત્રામાં બનાવી ને બીજા શાક ભરવામાં પણ વાપરી શકો છો ને પંદર-વીસ દિવસ સુધી સાચવી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit | keri nu shaak recipe in gujarati

આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat banavani rit | aloo tikki chaat recipe in Gujarati

કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક | Akha ringan bateta nu shaak banavani rit | Akha ringan bateta nu shaak recipe in gujarati

પનીર બનાવવાની રીત | પનીર મસાલા બનાવવાની રીત | paneer recipe in gujarati | paneer masala recipe in gujarati

ઊંધિયું બનાવવાની રીત | ઊંધિયું રેસીપી | undhiyu banavani rit gujarati ma | undhiyu recipe in gujarati

કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Jinoos Kitchen – Quick & Simple Recipes  YouTube channel on YouTube  આજે આપણે કેરીનું ખાટું મીઠું શાક બનાવવાની રીત – કેરી નું શાક બનાવવાની રીત – કાચી કેરી નું શાક બનાવવાની રેસીપી શીખીશું. કેરીનું ખાટું મીઠું શાક ને ઘણા કેરી ચટણી, આમલોંજી, વઘારીયું, તો ઘણા મેંગો પચાડી પણ કહે છે આમ નામ અનેક પણ વાનગી એક જે તમે એક વાર બનાવી ને મહિના સુંધી સાચવી શકો છો ને ખાઈ શકો છો ગરમી માં શાક ખૂબ ઓછા મળે ને મળે એમાંથી ઘણા શાક ભાવતા ન હોય ત્યારે આ રીત થી કેરીનું શાક બનાવી ને તૈયાર કરી લ્યો તો રોટલી, થેપલા, પરોઠા કે ભાત સાથે ખાઈ શકાય તો ચાલો બનાવીએ કેરીનું ખાટું મીઠું શાક kachi keri nu shaak banavani rit recipe – kachi keri nu shaak in gujarati – kachi keri nu shaak recipe in gujarati language.

કાચી કેરી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | kachi keri nu shaak recipe ingredients

  • કાચી કેરી 1
  • ગોળ ½  કપ સુધારેલ
  • રાઈ 1 ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • મીઠા લીમડાના પાન 8-10
  • હિંગ ¼ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • તેલ 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

કેરી નું શાક બનાવવાની રીત |  કાચી કેરી નું શાક બનાવવાની રેસીપી

સૌ પ્રથમ કાચી કેરી ને પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કોરા કપડા થી કોરી કરી લેવી હવે એની છાલ ઉતારી લાંબી અથવા ચોરસ મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,  મીઠો લીમડાના પાન, સુખા લાલ મરચા નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને સુધારેલ કેરીના કટકા નાખી મિક્સ કરો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને ધીમા તાપે ઢાંકી ને ચડવા દયો

બે મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બરોબર મિક્સ કરો ને ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવો બે મિનિટ પછી કેરી ચડી ને પોચી થઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં સુધારેલ ગોળ નાખો ને મિક્સ કરી ગોળ ને ઓગળી લ્યો

ગોળ ઓગળી જાય એટલે ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી મિક્સ કરી લ્યો ( શાક ને થોડુ ટેસ્ટ કરો જો જરૂર લાગે તો બે ત્રણ ચમચી ગોળ નાખવો નહિતર ના નાખવો)  ને તેલ છૂટું થઈ ગયું હોય તો ગેસ બંધ કરી નાખો ને તૈયાર છે કેરીનું ખાટું મીઠું શાક જે ગરમ કે ઠંડું રોટલી, ભાત, પરોઠા કે થેપલા સાથે સર્વ કરી શકો છો

Keri shaak recipe notes

  • કેરી ચડવા માં વાર લાગતી હોય અથવા જડપથી ગરી નહિ તો એક બે ચમચી પાણી નાખી શકો છો
  • ગોળ કેરી ની ખટાસ કે મીઠાસ મુજબ અથવા તમારા સ્વાદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખવો
  • નાના બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો પાઉડર ઓછો નાખવો

kachi keri nu shaak banavani rit | kachi keri nu shaak banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Jinoos Kitchen – Quick & Simple Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

kachi keri nu shaak in gujarati | kachi keri nu shaak recipe in gujarati language

keri nu shaak banavani rit - કેરી નું શાક બનાવવાની રીત - કાચી કેરી નું શાક બનાવવાની રેસીપી - કાચી કેરી નું શાક - kachi keri nu shaak - kachi keri nu shaak banavani rit - kachi keri nu shaak in gujarati - kachi keri nu shaak banavani recipe - kachi keri nu shaak recipe in gujarati language

કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit | kachi keri nu shaak recipe in gujarati

આજે આપણે કેરીનું ખાટું મીઠું શાક બનાવવાની રીત – કેરી નું શાક બનાવવાની રીત – કાચી કેરી નું શાક બનાવવાની રેસીપી શીખીશું. કેરીનું ખાટું મીઠું શાક ને ઘણા કેરી ચટણી, આમલોંજી, વઘારીયું,તો ઘણા મેંગો પચાડી પણ કહે છે આમ નામ અનેક પણ વાનગી એક જે તમે એક વારબનાવી ને મહિના સુંધી સાચવી શકો છો ને ખાઈ શકો છો ગરમી માં શાક ખૂબ ઓછા મળે ને મળે એમાંથી ઘણા શાક ભાવતા ન હોય ત્યારે આ રીત થી કેરીનું શાક બનાવી ને તૈયાર કરી લ્યો તો રોટલી, થેપલા, પરોઠા કે ભાત સાથે ખાઈ શકાયતો ચાલો બનાવીએ કેરીનું ખાટું મીઠું શાક kachikeri nu shaak banavani rit recipe – kachi keri nu shaak in gujarati – kachi keri nu shaak recipe in gujarati language
4.60 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Total Time: 20 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

કેરી નું શાક બનાવવા જરૂરી સામગ્રી | kerinu shaak recipe ingredients

  • 1 કાચી કેરી
  • ½  કપ ગોળ સુધારેલ
  • 1 ચમચી રાઈ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 8-10 મીઠા લીમડાના પાન
  • ¼ ચમચી હિંગ
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2-3 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ

Instructions

કેરી નું શાક બનાવવાની રીત| keri nu shaak banavani rit | kachi keri nu shaak recipe in gujarati language

  • સૌ પ્રથમ કાચી કેરી ને પાણીથી ધોઈ સાફ કરી લ્યો ત્યાર બાદ કોરા કપડા થી કોરી કરી લેવી હવે એની છાલ ઉતારી લાંબી અથવા ચોરસ મિડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો
  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ,  મીઠો લીમડાના પાન, સુખા લાલ મરચા નાખી તતડાવો ત્યાર બાદ એમાં હિંગ નાખો ને સુધારેલ કેરીના કટકા નાખી મિક્સ કરો ને સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સકરો ને અડધો કપ પાણી નાખી મિક્સ કરો ને ધીમા તાપે ઢાંકી ને ચડવા દયો
  • બે મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બરોબર મિક્સ કરો ને ફરી ઢાંકી ને બે મિનિટ ચડાવો બે મિનિટ પછી કેરી ચડી ને પોચી થઈ જાય એટલે એમાં હળદર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં સુધારેલ ગોળ નાખો ને મિક્સ કરી ગોળને ઓગળી લ્યો
  • ગોળ ઓગળી જાય એટલે ધીમા તાપે ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી મિક્સ કરી લ્યો ( શાક ને થોડુ ટેસ્ટ કરો જો જરૂર લાગે તો બે ત્રણ ચમચી ગોળ નાખવો નહિતર ના નાખવો)  ને તેલ છૂટું થઈ ગયું હોય તો ગેસ બંધ કરી નાખો ને તૈયાર છે કેરીનું ખાટું મીઠું શાક જે ગરમ કે ઠંડું રોટલી, ભાત, પરોઠા કે થેપલા સાથે સર્વ કરી શકો છો

Keri shaak recipe notes

  • કેરી ચડવા માં વાર લાગતી હોય અથવા જડપથી ગરી નહિ તો એક બે ચમચી પાણી નાખી શકો છો
  • ગોળ કેરી ની ખટાસ કે મીઠાસ મુજબ અથવા તમારા સ્વાદ મુજબ વધુ ઓછી માત્રામાં નાખવો
  • નાના બાળકો માટે બનાવતા હો તો લાલ મરચાનો પાઉડર ઓછો નાખવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

મિસ્સી રોટી બનાવવાની રીત | મિસી રોટી બનાવવાની રીત | missi roti banavani rit gujarati ma | missi roti recipe in gujarati

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

ભરેલા કારેલાનું શાક બનાવવાની રીત | bharela karela nu shaak recipe | akha bharela karela nu shaak

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત | gujarati dal recipe in gujarati | gujarati dal banavani recip | gujarati khatti meethi dal banavani rit

દહીં પાપડ નું શાક બનાવવાની રીત | Dahi papad nu shaak recipe in Gujarati | Dahi papad nu shaak banavani rit

મિસ્સી રોટી બનાવવાની રીત | missi roti banavani rit | missi roti recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  SK Kitchen India  YouTube channel on YouTube  આજે આપણે મિસ્સી રોટી બનાવવાની રીત – મિસી રોટી બનાવવાની રીત શીખીશું. પંજાબી શાક સાથે મિસ્સી રોટી ખૂબ ટેસ્ટી લાગતી હોય છે હોટલ ને ઢાબા પર આપણે જ્યારે પણ જમવા જઈએ ત્યારે આ મિસ્સી રોટી મંગાવતા હોઈએ ત્યારે આપણે એમ થાય કે આ સેનાથી બનતી હસે જો આટલી ટેસ્ટી લાગે છે તો ચાલો આજ જાણી લઈએ કે આ મિસ્સી રોટી missi roti recipe in gujarati – missi roti banavani rit gujarati ma ઘરે કેમ બનાવી શકીએ.

મિસ્સી રોટી બનાવવા જરૂરી સામગ્રી | missi roti recipe ingredients

  • ઘઉંનો લોટ 1 કપ
  • બેસન 2 કપ
  • ઝીણી સુધારેલી ડુંગળી 1
  • ઝીણા સુધારેલા મરચા 1-2
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • ઝીણું સમારેલું લસણ 2-3 ચમચી
  • જીરું 1 ચમચી
  • આદુ છીણેલું ½ ચમચી
  • આખા ધાણા 1 ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • હળદર 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • તેલ 3-4 ચમચી
  • કલોનજી 1-2 ચમચી

મિસી રોટી ગાર્નિશ માટે જરૂરી સામગ્રી

  • ઘી / માખણ જરૂર મુજબ

મિસી રોટી બનાવવાની રીત | missi roti recipe in gujarati

સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારી લ્યો ત્યાર બાદ એમાં બેસન નો લોટ ચારી લ્યો

હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા, લીલા ધાણા, આદુ પેસ્ટ, હાથ થી ક્રસ કરેલ જીરું, આખા ધાણા, કસુરી મેથી નાખો સાથે હિંગ, સ્વાદ મુજબ મીઠું, હળદર નાખી હાથ થી બરોબર મિક્સ કરો

હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો

દસ મિનિટ પછી ફરી લોટ ને બે મિનિટ મસળો ત્યાર બાદ જે સાઇઝ ની રોટી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો

પાટલા ને વેલણ પર તેલ  લગાવી લ્યો જેથી રોટલી ચીપકી ન જાય હવે એક લુવો લ્યો ને એને તેલ લગાવી હલકા હાથે વેલણ થી વણી સેજ જાડી રોટલી બનાવી લ્યો હવે એના પર ચપટી ક્લોંજી , લસણ ની કતરણ ને લીલા ધાણા છાંટી ને ફરી વેલણ થી એક બે વાર વણી લ્યો

હવે વણેલ રોટી ને હળવે થી ઉપાડી હાથ પર ઉંધી કરો ને ઉંધી બાજુ મીઠા વાળુ પાણી લગાવો ત્યાર બાદ પાણી વાળો ભાગ તવી પર આવે એમ રોટી ને તવી પર મૂકો ને કપડા થી કે હાથ થી સેજ દબાવી નાખો

રોટી નીચે ની  બાજુ થોડી ચડી જાય એટલે તવી ને હેન્ડલથી કે સાણસી થી ઉંધી કરી સીધી ગેસ પર બધી બાજુ ફેરવતા જઈ શેકો રોટી બરોબર શેકાઈ જાય એટલે તવી પર થી તવિથા થી કાઢી ને બીજી રોટી ને પણ આમ જ તૈયાર કરી શેકો

તૈયાર મિસ્સી રોટી પર ઘી કે માખણ લગાવી પંજાબી શાક સાથે સર્વ કરો

missi roti recipe notes

  • જો તમને આ રીતે શેકવી ના આવડે તો રોટલી વણી લ્યો ને આપણે જેમ રેગ્યુલર રોટલી શેકીએ એમ બને બાજુ શેકી ને તૈયાર કરી શકો છો
  • જો તમને તેલ લગાવી વણવામાં તકલીફ થાય તો લુવા ને ઘઉંના કોરા લોટ લઈ ને વણી શકો છો ને શેકતી વખતે વધારા નો લોટ કપડા કે હાથ થી દુર કરી નાખવો
  • લોટ બાંધતી વખતે હાથમાં ને વાસણમાં ચોટ્સે એટલે થોડું થોડુ પાણી નાખવું ને જો વધુ ચોંટે તો કોરો લોટ વાપરવો

મિસ્સી રોટી બનાવવાની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર SK Kitchen India ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

missi roti banavani rit gujarati ma

મિસ્સી રોટી બનાવવાની રીત - મિસી રોટી બનાવવાની રીત - missi roti recipe in gujarati - missi roti banavani rit gujarati ma

મિસ્સી રોટી બનાવવાની રીત | missi roti banavani rit | missi roti recipe in gujarati

આજે આપણે મિસ્સી રોટી બનાવવાની રીત – મિસી રોટી બનાવવાની રીત શીખીશું.પંજાબી શાક સાથે મિસ્સી રોટી ખૂબ ટેસ્ટી લાગતી હોય છે હોટલ ને ઢાબા પર આપણે જ્યારે પણ જમવા જઈએ ત્યારે આ મિસ્સી રોટી મંગાવતા હોઈએ ત્યારે આપણે એમ થાય કેઆ સેનાથી બનતી હસે જો આટલી ટેસ્ટી લાગે છે તો ચાલો આજ જાણી લઈએ કે આ મિસ્સી રોટી missi roti recipe in gujarati – missi roti banavani rit gujarati ma ઘરે કેમ બનાવી શકીએ
3.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 તવી
  • 1 પાટલો વેલણ

Ingredients

મિસ્સી રોટી બનાવવા જરૂરી સામગ્રી | missi roti recipe ingredients

  • 1 કપ ઘઉંનો લોટ
  • 2 કપ બેસન
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 મરચા ઝીણા સુધારેલા
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી ઝીણું સમારેલું લસણ
  • 1 ચમચી જીરું
  • 1/2 ચમચી આદુ છીણેલું
  • 1 ચમચી આખા ધાણા
  • 1 ચમચી કસુરી મેથી
  •  ¼ ચમચી હિંગ
  • 1 ચમચી હળદર
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
  • 2-4 ચમચી તેલ
  • 1-2 ચમચી કલોનજી

મિસી રોટી ગાર્નિશ માટે જરૂરી સામગ્રી

  • ઘી / માખણ જરૂર મુજબ

Instructions

મિસ્સી રોટી બનાવવાની રીત – missi roti banavani rit gujarati ma

  • સૌ પ્રથમ એક વાસણમાં ઘઉંનો લોટ ચારી લ્યો ત્યાર બાદ એમાં બેસન નો લોટ ચારી લ્યો
  • હવે એમાં ઝીણી સુધારેલી ડુંગળી, લીલા મરચા, લીલા ધાણા, આદુ પેસ્ટ,હાથ થી ક્રસ કરેલ જીરું, આખા ધાણા, કસુરી મેથી નાખો સાથે હિંગ, સ્વાદ મુજબ મીઠું,હળદર નાખી હાથ થી બરોબર મિક્સ કરો
  • હવે એમાં થોડુ થોડુ પાણી નાખતા જઈ કઠણ લોટ બાંધી લ્યો બાંધેલા લોટ માં બે ચમચી તેલ નાખી બરોબર મિક્સ કરી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી દસ મિનિટ એક બાજુ મૂકો
  • દસ મિનિટ પછી ફરી લોટ ને બે મિનિટ મસળો ત્યાર બાદ જે સાઇઝ ની રોટી બનાવવી હોય એ સાઇઝ ના લુવા બનાવી લ્યો
  • પાટલાને વેલણ પર તેલ  લગાવી લ્યો જેથી રોટલી ચીપકી ન જાયહવે એક લુવો લ્યો ને એને તેલ લગાવી હલકા હાથે વેલણ થી વણી સેજ જાડી રોટલી બનાવી લ્યોહવે એના પર ચપટી ક્લોંજી , લસણ ની કતરણ ને લીલા ધાણા છાંટી નેફરી વેલણ થી એક બે વાર વણી લ્યો
  • હવે વણેલ રોટી ને હળવે થી ઉપાડી હાથ પર ઉંધી કરો ને ઉંધી બાજુ મીઠા વાળુ પાણી લગાવો ત્યારબાદ પાણી વાળો ભાગ તવી પર આવે એમ રોટી ને તવી પર મૂકો ને કપડા થી કે હાથ થી સેજ દબાવી નાખો
  • રોટી નીચે ની  બાજુ થોડી ચડી જાય એટલે તવી ને હેન્ડલથી કે સાણસી થી ઉંધી કરી સીધી ગેસ પર બધી બાજુ ફેરવતા જઈ શેકો રોટી બરોબર શેકાઈ જાય એટલેતવી પર થી તવિથા થી કાઢી ને બીજી રોટી ને પણ આમ જ તૈયાર કરી શેકો
  • તૈયાર મિસ્સી રોટી પર ઘી કે માખણ લગાવી પંજાબી શાક સાથે સર્વ કરો

missi roti recipe notes

  • જો તમને આ રીતે શેકવી ના આવડે તો રોટલી વણી લ્યો ને આપણે જેમ રેગ્યુલર રોટલી શેકીએ એમ બને બાજુ શેકી ને તૈયાર કરી શકો છો
  • જો તમને તેલ લગાવી વણવામાં તકલીફ થાય તો લુવા ને ઘઉંના કોરા લોટ લઈ ને વણી શકો છો ને શેકતી વખતે વધારા નો લોટ કપડા કે હાથ થી દુર કરી નાખવો
  • લોટ બાંધતી વખતે હાથમાં ને વાસણમાં ચોટ્સે એટલે થોડું થોડુ પાણી નાખવું ને જો વધુ ચોંટે તો કોરો લોટ વાપરવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit | keri ni gotli no mukhwas recipe in gujarati

ઊંધિયું બનાવવાની રીત | ઊંધિયું રેસીપી | undhiyu banavani rit gujarati ma | undhiyu recipe in gujarati

લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit recipe | lasan nu athanu recipe in gujarati | garlic pickle recipe in gujarati

કેરી નો છૂંદો બનાવવાની રીત | કેરી નો છૂંદો રેસીપી | keri no chundo recipe in gujarati | kachi keri no chundo banavani rit

બટાકાની વેફર બનાવવાની રીત | bataka ni wafer banavani rit | bataka ni wafer recipe in gujarati | bataka ni vefar banavani rit

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Desi Recipes  YouTube channel on YouTube આજ આપણે કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત – keri ni gotli no mukhwas banavani rit શીખીશું. કેરી કરતા પણ કેરીની ગોટલીમાં સારી માત્રા માં વિટામિન બી ૧૨ મળે છે જો તમે ૧૦૦ ગ્રામ જેટલી પણ ગોટલી ખાઈ લ્યો તો ૧૨ મહિના સુધી તમને બી ૧૨ ની ઉણપ નહિ થાય તો ચાલો બનાવતા શીખીએ કેરીની ગોટલી નો મુખવાસ – keri ni gotli no mukhwas recipe in gujarati language.

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી | gotli no mukhwas recipe ingredients  

  • કેરીની ગોટલી 20-25
  • ઘી 1-2 ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • મરી પાઉડર ½ ચમચી (ઓપ્શનલ)
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • પાણી જરૂર મુજબ

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત

સૌ પ્રથમ આંબાની ગોટલી ને પાણી થી ધોઈ તડકામાં બે ત્રણ દિવસ સૂકવી લેવી ત્યાર બાદ પથ્થર કે ધસ્તા વડે એક બાજુ મારી ને તોડી લઈ એની અંદર રહેલ બીજ કાઢી લ્યો

આમ બધા બીજ કાઢી લીધા બાદ બીજ પર રહેલ કાળી કે બ્રાઉન છાલ ને કાઢી લ્યો

હવે કુકર કે મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું ને પા ચમચી હળદર નાખી મિક્સ કરો હવે એમાં જે બીજ કાઢી રાખેલ હતા એ નાખો ને ફૂલ તાપે એક બે સીટી કરો ને જો તપેલા માં મૂકી હોય તો પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવો

ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડી થવા દયો સાવ ઠંડી થાય એટલે પાણી નિતારી પંખા નીચે કપડા પર કોરી થવા અડધો કલાક મૂકો કેરી સાવ કોરી થાય એટલે એના બે ફાડા કરી બે ભાગ કરો ને ચાકુ થી જીની જીની સુધારી લ્યો

અથવા છીણી માં જે મોટી સાઇઝ ની છીણી હોય એમાં છીણી લ્યો

હવે સુધારેલ કે છીણેલ ગોટલી ને એક બે કલાક મોટા વાસણ કે કપડા પર ફેલાવી સૂકવી લેવી

જો તમારે આમજ મુખવાસમાં ઉપયોગમાં લેવી હોય તો એક બે દિવસ તડકામાં સૂકવી બરણીમાં ભરી શકો છો

હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં સુધારેલ કે છીણેલ ગોટલી નાખી ધીમા તાપે દસ મિનિટ અથવા તો ગોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લ્યો ગોટલી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં સંચળ, મરી ને આમચૂર પાઉડર નાખીને મિક્સ કરો ત્યાર બાદ ગોટલી ને ઠંડી કરવા મૂકો

ગોટલી બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી અને એકલી ગોટલી ને મુખવાસ માં અથવા તો શેકેલી વરિયાળી, શેકેલ તલ સાથે મિક્સ કરી ને મુખવાસ તૈયાર કરી શકો છો

mukhwas recipe notes

  • ગોટલી ને તમે આખી પણ બાફી શકો છો
  • જો તમે ઘી માં ગોટલી ને શેકો છો તો થોડા સમય પછી ઘી નો સ્વાદ થોડો મજા નહિ આપે એટલે ગોટલી ને તડકમાં સૂકવી ને ભરી લ્યો ને થોડી થોડી ઘી માં શેકી ને ખાસો તો સ્વાદ સારો લાગશે

keri ni gotli no mukhwas banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Desi Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

keri ni gotli no mukhwas recipe in gujarati language

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત - keri ni gotli no mukhwas banavani rit - keri ni gotli no mukhwas banavani rit gujarati ma- keri ni gotli no mukhwas recipe in gujarati language - gotli no mukhwas

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત | keri ni gotli no mukhwas banavani rit | keri ni gotli no mukhwas recipe in gujarati | gotli no mukhwas

આજ આપણે કેરીની ગોટલી નો મુખવાસ બનાવવાની રીત – keri ni gotli no mukhwas banavani rit શીખીશું. કેરી કરતા પણ કેરીની ગોટલીમાં સારી માત્રા માં વિટામિન બી ૧૨ મળે છે જો તમે૧૦૦ ગ્રામ જેટલી પણ ગોટલી ખાઈ લ્યો તો ૧૨ મહિના સુધી તમને બી ૧૨ ની ઉણપ નહિ થાય તો ચાલો બનાવતા શીખીએ કેરીની ગોટલી નો મુખવાસ – keri ni gotli no mukhwas recipe in gujarati language
4 from 4 votes
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
Resting time: 2 hours
Total Time: 2 hours 40 minutes
Servings: 25 વ્યક્તિઓ

Equipment

  • 1 કડાઈ
  • 1 કુકર

Ingredients

કેરીની ગોટલી નો મુખવાસ બનાવવા જરૂરી સામગ્રી – keri ni gotli no mukhwas recipe ingredients  

  • 20-25 કેરી ની ગોટલી
  • 1-2 ચમચી ઘી
  • 1 ચમચી સંચળ
  • મીઠું સ્વાદ મુજબ
  • ½ ચમચી મરી પાઉડર (ઓપ્શનલ)
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી હળદર
  • પાણી જરૂર મુજબ

Instructions

કેરીની ગોટલી નો મુખવાસ રેસીપી

  • સૌ પ્રથમ આંબાની ગોટલી ને પાણી થી ધોઈ તડકામાંબે ત્રણ દિવસ સૂકવી લેવી ત્યાર બાદ પથ્થર કે ધસ્તા વડે એક બાજુ મારી ને તોડી લઈ એનીઅંદર રહેલ બીજ કાઢી લ્યો
  • આમ બધા બીજ કાઢી લીધા બાદ બીજ પર રહેલ કાળીકે બ્રાઉન છાલ ને કાઢી લ્યો
  • હવે કુકરકે મોટા વાસણમાં બે ત્રણ ગ્લાસ પાણી ગરમ મૂકો એમાં સ્વાદ મુજબ મીઠું ને પા ચમચી હળદર નાખી મિક્સ કરો
  • હવે એમાં જે બીજ કાઢી રાખેલ હતા એ નાખો ને ફૂલ તાપે એક બે સીટી કરો ને જો તપેલા માં મૂકી હોયતો પાંચ સાત મિનિટ ઢાંકી ને ચડાવો
  • ત્યાર બાદ ગેસ બંધ કરી ઠંડી થવા દયો સાવ ઠંડીથાય એટલે પાણી નિતારી પંખા નીચે કપડા પર કોરી થવા અડધો કલાક મૂકો કેરી સાવ કોરી થાયએટલે એના બે ફાડા કરી બે ભાગ કરો ને ચાકુ થી જીની જીની સુધારી લ્યો
  • અથવા છીણી માં જે મોટી સાઇઝ ની છીણી હોય એમાંછીણી લ્યો
  • હવે સુધારેલ કે છીણેલ ગોટલી ને એક બે કલાકમોટા વાસણ કે કપડા પર ફેલાવી સૂકવી લેવી
  • જો તમારે આમજ મુખવાસમાં ઉપયોગમાં લેવી હોયતો એક બે દિવસ તડકામાં સૂકવી બરણીમાં ભરી શકો છો
  • હવે ગેસ પર એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં સુધારેલકે છીણેલ ગોટલી નાખી ધીમા તાપે દસ મિનિટ અથવા તો ગોટલી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લ્યો ગોટલી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી એમાં સંચળ, મરી ને આમચૂર પાઉડર નાખીને મિક્સ કરો ત્યાર બાદ ગોટલી ને ઠંડી કરવા મૂકો
  • ગોટલી બિલકુલ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાંભરી લેવી અને એકલી ગોટલી ને મુખવાસ માં અથવા તો શેકેલી વરિયાળી,શેકેલ તલ સાથે મિક્સ કરી ને મુખવાસ તૈયાર કરી શકો છો

keri ni gotli no mukhwas recipe notes

  • ગોટલી ને તમે આખી પણ બાફી શકો છો
  • જો તમે ઘી માં ગોટલી ને શેકો છો તો થોડા સમયપછી ઘી નો સ્વાદ થોડો મજા નહિ આપે એટલે ગોટલી ને તડકમાં સૂકવી ને ભરી લ્યો ને થોડી થોડી ઘી માં શેકી ને ખાસો તો સ્વાદ સારો લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક | Akha ringan bateta nu shaak banavani rit | Akha ringan bateta nu shaak recipe in gujarati

ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | kadhi banavani rit

લસણની ચટણી બનાવવાની રીત | લસણની ચટણી બનાવવાની રેસીપી | Lasan ni chatni banavani rit | garlic chutney recipe in gujarati

સુવાળી બનાવવાની રીત | સુવાળી બનાવવાની રેસીપી | suvari recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Zeel’s Kitchen YouTube channel on YouTube આજે આપણે સુવારી બનાવવાની રીત – સુવાળી બનાવવાની રીત – સુવાળી બનાવવાની રેસીપી શીખીશું. સુવારી ને સુવાળી, મીઠી ફરસી પૂરી ને ખરખરીયા પણ કહેવાય છે ને દિવાળી પર કે સાતમ આઠમ પર ગુજરાતમાં ખૂબ બનતી હોય છે અને આ પુરી બનાવવી ખૂબ સરળ છે ઘરમાં મળતી વસ્તુ માંથી જટપટ તૈયાર કરી શકો છો તો ચાલો suvari banavani rit – suvari recipe in gujarati – suvari puri recipe – best suvari recipe -suwari banavani rit – Khadkhadiya recipe in Gujarati શીખીએ.

સુવાળી બનાવવા જરૂરી સામગ્રી | suvari recipe ingredients

  • મેંદાનો લોટ 1 કપ
  • દૂધ / પાણી  ¼ કપ
  • ખાંડ 2 ચમચા
  • એલચી પાઉડર ¼ ચમચી
  • તલ 1 ચમચી (ઓપ્શનલ છે)
  • ઘી 2 ચમચી
  • તરવા માટે તેલ

સુવાળી બનાવવાની રીત | સુવાળી બનાવવાની રેસીપી | ખરખરીયા બનાવવાની રીત | Khadkhadiya recipe in Gujarati

સુવારી બનાવવા સૌપ્રથમ ગેસ પર મીડિયમ તાપે એક તપેલીમાં દૂધ / પાણી ગરમ કરવા મૂકો એમાં ખાંડ નાખી ખાંડ ઓગળી લ્યો ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી દૂધ / પાણી ને ઠંડુ થવા દયો

હવે લોટ બાંધવા ના કથરોટ માં મેંદાના લોટ ને ચારી ને લ્યો એમાં એલચી પાઉડર, તલ, ને બે ત્રણ ચમચી ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરો

હવે એમાં ઠંડુ થયેલ મીઠું દૂધ/પાણી નાખતા જઈ પુરી માટે બાંધીએ એવો કઠણ લોટ બંધો (જરૂર પડે તો બે ત્રણ ચમચી બીજું પાણી કે દૂધ નાખી શકો છો) ને બાંધેલા લોટ ને ત્રણ ચાર મિનિટ મસળો હવે લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી એક બાજુ મૂકો

વીસ મિનિટ પછી પાછો લોટને મસળી લ્યો મે જે સાઇઝ ની સુવારી બનાવવી હોય એ સૈજના લુવા બનાવી લ્યો ને એક એક લુવા ને લઇ પાતળી પુરી વણી ને તૈયાર કરી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ રહેવા દઈ. થોડી થોડી વણેલી પુરી નાખતા જઈ બને બાજુ ઉથલાવી ગોલ્ડન તરી લ્યો

પુરી ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લેવી તેલ માંથી કઢસો ત્યારે પુરી થોડી પોચી લાગશે પણ ઠંડી થયા પચી ક્રિસ્પી બની જશે આમ બધી પુરી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવી

પુરી સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી ને સવાર સાંજ ના નાસ્તામાં કે પ્રવાસમાં મજા લ્યો સુવારી

Suvari recipe notes

  • અહી તમે લોટ બાંધવામાં દૂધ / પાણી નો ઉપયોગ કરી શકો છો દૂધ વાળી પુરી થોડો ઓછો સમય સાચવી શકાય જ્યારે પાણી વાળી લાંબો સમય સુધી સાચવી શકાય
  • ઘી નું મોયણ મીઠી વારી સકાય એ મુજબ નું નાખવું
  • મેંદા ની જગ્યાએ ઘઉં નો લોટ પણ નાખી શકાય
  • ખાંડ ની જગ્યાએ ગોળ નાખી શકાય જો ગોળ નાખો તો પાણી વાપરવું

suvari banavani rit | suvari puri recipe | best suvari recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Zeel’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

સુવાળી બનાવવાની રીત | suwari banavani rit | suvari recipe in gujarati

સુવાળી બનાવવાની રીત - સુવાળી બનાવવાની રેસીપી - suvari banavani rit - suvari recipe in gujarati - suvari puri recipe - best suvari recipe - suwari banavani rit - ખરખરીયા બનાવવાની રીત - Khadkhadiya recipe in Gujarati

સુવાળી બનાવવાની રીત | સુવાળી બનાવવાની રેસીપી | suvari recipe in gujarati

નમસ્તે મિત્રો આજે આપણે સુવારી બનાવવાની રીત – સુવાળી બનાવવાની રીત – સુવાળી બનાવવાની રેસીપી – ખરખરીયા બનાવવાની રીત શીખીશું. સુવારી ને સુવાળી, મીઠી ફારસી પૂરી ને ખરખરીયા પણ કહેવાયછે ને દિવાળી પર કે સાતમ આઠમ પર ગુજરાતમાં ખૂબ બનતી હોય છે અને આ પુરી બનાવવી ખૂબ સરળછે ઘરમાં મળતી વસ્તુ માંથી જટપટ તૈયાર કરી શકો છો
3.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • કડાઈ
  • પાટલો
  • વેલણ

Ingredients

સુવાળી બનાવવા જરૂરી સામગ્રી | suvari recipe ingredients

  • મેંદાનો લોટ 1 કપ
  • દૂધ / પાણી  ¼ કપ
  • ખાંડ 2 ચમચા
  • એલચી પાઉડર ¼ ચમચી
  • તલ 1 ચમચી (ઓપ્શનલ છે)
  • ઘી 2 ચમચી
  • તરવા માટે તેલ

Instructions

suvari banavani rit – suvari puri recipe – best suvari recipe – ખરખરીયા બનાવવાની રીત

  • સુવારી બનાવવા સૌપ્રથમ ગેસ પર મીડિયમ તાપે એક તપેલીમાં દૂધ / પાણી ગરમ કરવા મૂકો એમાં ખાંડ નાખી ખાંડ ઓગળી લ્યો ખાંડ ઓગળે એટલે ગેસ બંધ કરી દૂધ / પાણી ને ઠંડુ થવાદયો
  • હવે લોટ બાંધવા ના કથરોટ માં મેંદાના લોટ ને ચારી ને લ્યો એમાં એલચી પાઉડર, તલ, નેબે ત્રણ ચમચી ઘી નાખી હાથ વડે બરોબર મિક્સ કરો
  • હવે એમાં ઠંડુ થયેલ મીઠું દૂધ/પાણી નાખતા જઈ પુરી માટે બાંધીએ એવો કઠણ લોટ બંધો (જરૂરપડે તો બે ત્રણ ચમચી બીજું પાણી કે દૂધ નાખી શકો છો) ને બાંધેલાલોટ ને ત્રણ ચાર મિનિટ મસળો હવે લોટ ને ઢાંકી ને પંદર વીસ મિનિટ સુધી એક બાજુ મૂકો
  • વીસ મિનિટ પછી પાછો લોટને મસળી લ્યો મે જે સાઇઝ ની સુવારી બનાવવી હોય એ સૈજના લુવા બનાવી લ્યો ને એક એક લુવા ને લઇ પાતળી પુરી વણી ને તૈયાર કરી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં મિડીયમ તાપે તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ મિડીયમ રહેવા દઈ. થોડી થોડી વણેલી પુરી નાખતાજઈ બને બાજુ ઉથલાવી ગોલ્ડન તરી લ્યો
  • પુરી ગોલ્ડન થાય એટલે તેલ માંથી કાઢી લેવી તેલ માંથી કઢસો ત્યારે પુરી થોડી પોચી લાગશે પણ ઠંડી થયા પચી ક્રિસ્પી બની જશે આમ બધી પુરી ને બને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી તળી લેવી
  • પુરી સાવ ઠંડી થાય એટલે એર ટાઈટ ડબ્બામાં ભરી લેવી ને સવાર સાંજ ના નાસ્તામાં કે પ્રવાસમાંમજા લ્યો સુવારી

Suvari recipe notes

  • અહી તમે લોટ બાંધવામાં દૂધ / પાણી નો ઉપયોગ કરી શકો છો દૂધ વાળી પુરી થોડો ઓછો સમય સાચવી શકાય જ્યારે પાણીવાળી લાંબો સમય સુધી સાચવી શકાય
  • ઘી નું મોયણ મીઠી વારી સકાય એ મુજબ નું નાખવું
  • મેંદાની જગ્યાએ ઘઉં નો લોટ પણ નાખી શકાય
  • ખાંડની જગ્યાએ ગોળ નાખી શકાય જો ગોળ નાખો તો પાણી વાપરવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

પનીર ના પરોઠા બનાવવાની રીત | paneer paratha banavani rit |paneer paratha recipe in gujarati

ચણાના લોટની સેવ બનાવવાની રીત | chana na lot ni sev banavani rit |chana na lot ni sev ni recipe | સેવ બનાવવાની રીત | sev banavani rit

ragda patties recipe in gujarati | રગડા પેટીસ બનાવવાની રીત | રગડા પેટીસ ગુજરાતીમાં | ragda petis banavani rit | ragda patties banavani recipe

સેવ ઉસળ બનાવવાની રીત | sev usal banavani rit | sev usal recipe in gujarati | mahakali sev usal banavani rit

ફૂલવડી બનાવવાની રીત | ફૂલવડી બનાવવાની રેસીપી | fulwadi banavani recipe | fulwadi banavani rit