Home Blog Page 104

ચણા મેથીનું અથાણું બનાવવાની રીત | chana methi keri nu athanu banavani rit gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kamal’s Food Lab  YouTube channel on YouTube આજે આપણે ચણા મેથી અથાણું બનાવવાની રીત – ચણા મેથીનું અથાણું બનાવવાની રીત – ચણા મેથીનું અથાણું રેસિપી શીખીશું. આ અથાણું ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે ગુણકારી પણ છે તેમજ બનાવવું ખૂબ સરળ છે તો ચાલો chana methi keri nu athanu banavani rit gujarati, chana methi nu athanu banavani rit , chana methi nu athanu recipe in gujarati શીખીએ.

ચણા મેથીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | chana methi keri nu athanu recipe ingredients

  • કાળા ચણા / દેશી ચણા ½ કપ
  • મેથી દાણા ¼ કપ
  • કેરી 1 નાની સાઇઝ
  • રાઈના કુરિયા 3 ચમચી
  • મેથી કુરિયા 1 ચમચી
  • હિંગ 1 ચમચી
  • હળદર 1 ચમચી
  • મીઠું 1 ચમચી / સ્વાદ મુજબ
  • વરિયાળી 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • તેલ 1 કપ / જરૂર મુજબ

ચણા મેથી અથાણું બનાવવાની રીત | ચણા મેથીનું અથાણું બનાવવાની રીત

ચણા મેથીનું અથાણું બનાવવા સૌપ્રથમ ચણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ ને બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી રાખો અને મેથીદાના લઈ એને પણ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી રાખો

છ કલાક પલાળી રાખ્યા બાદ ચણા ને મેથી નું પાણી નિતારી લ્યો ને બને ને કેરી ના અથાણામાં  કેરી નિતારી બચેલા પાણી માં પલાળેલા ચણા ને મેથી નાખી ને મિક્સ કરી ઢાંકી ને એક રાત અથવા પંદર કલાક જેટલું પલળી મૂકો

પંદર કલાક પછી મેથી ને ચણા ને ચારણીમાં નાખી નિતારી લ્યો ને કોરા કપડા પર છૂટા ફેલાવી ત્રણ ચાર કલાક સૂકવી લ્યો ત્રણ કલાક માં મેથી ને ચણા સુકાઈ જાય એટલે એક વાસણમાં ભેગા કરી લ્યો ને એક કેરી ને છીણી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં રાઈના કુરિયા ને બે ત્રણ મિનિટ હલાવતા રહી શેકી લ્યો ને શેકેલી રાઈના કુરિયા એક થાળીમાં કાઢી લ્યો ને એજ કડાઈમાં મેથીના કુરિયા ને બે મિનિટ શેકો ને એને પણ થાળીમાં કાઢી લ્યો ને ગેસ બંધ કરી નાખો ને એમાં મીઠું નાખી હલાવી બે મિનિટ શેકો

ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એ કડાઈમાં એક કપ જેટલું પાણી ગરમ મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દયો

હવે મિક્સર જારમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી લઈ અધ કચરી પીસી લ્યો પીસેલા મસાલા એક મોટી તપેલી માં લ્યો એમાં હિંગ , હળદર નાખો હવે એમાં નવશેકું તેલની ચાર પાંચ ચમચી નાખો ને બે ચાર મિનિટ ઢાંકી ને મૂકો

ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી ને ચમચા થી મસાલા ને મિક્સ કરો ને એમાં મીઠું, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં સૂકવેલા ચણા, મેથી ને છીણેલી કેરી નાખી બધું બરોબર મિક્સ કરી લ્યો

હવે તૈયાર અથાણાં ને કાંચ ની બરણીમાં ભરી લ્યો ને ઉપર જે તેલ ઠંડું થઈ ગયું એ નાખો અથાણાં થી ઉપર અડધી આંગળી ઉપર રહે એટલું તેલ નાખવું

અથાણાં ને રોજ ચાર પાંચ દિવસમાં એક બે વખત ચમચા થી બરોબર મિક્સ કરો ને ચાર  પાંચ દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર છે

chana methi nu athanu recipe notes

  • જો કેરી નું પાણી ના હોય તો એક ગ્લાસ પાણી બે ત્રણ લીંબુનો રસ, ચમચી મીઠુ ને અડધી ચમચી હળદર નાખી મિક્સ કરી એ પાણી માં પલાળેલા મેથી ને ચણા નાખી પંદર કલાક સુધી મૂકી રાખવા
  • કેરી ને પણ મીઠું પા ચમચી હળદર નાખી ને એક બે કલાક મૂકી પાણી નિતારી ને નાખી શકો છો અથવા કેરી નાખવી ઓપ્શનલ છે
  • છેલ્લે મીઠું ચેક કરી જરૂર પડે તો નાખવું

ચણા મેથીનું અથાણું રેસિપી | chana methi nu athanu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kamal’s Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

chana methi nu athanu recipe in gujarati | chana methi keri nu athanu banavani rit gujarati | ચણા મેથી અથાણું

ચણા મેથી અથાણું બનાવવાની રીત - ચણા મેથીનું અથાણું બનાવવાની રીત - ચણા મેથીનું અથાણું રેસિપી - chana methi keri nu athanu banavani rit gujarati - chana methi nu athanu banavani rit - chana methi nu athanu recipe in gujarati

ચણા મેથી અથાણું બનાવવાની રીત | ચણા મેથીનું અથાણું બનાવવાની રીત | chana methi nu athanu banavani rit | chana methi nu athanu recipe in gujarati

આજે આપણે ચણા મેથી અથાણું બનાવવાની રીત – ચણા મેથીનું અથાણું બનાવવાની રીત – ચણા મેથીનું અથાણું રેસિપી શીખીશું. આ અથાણું ખાવામાં તો સ્વાદિષ્ટ લાગે છે સાથે સાથે સ્વાસ્થ્ય માટે ગુણકારી પણ છે તેમજ બનાવવું ખૂબ સરળ છે તો ચાલો chana methi keri nu athanu banavani rit gujarati, chana methi nu athanu banavani rit , chana methi nu athanu recipe in gujarati શીખીએ
4.41 from 5 votes
Prep Time: 10 minutes
Cook Time: 10 minutes
Resting time: 23 hours
Total Time: 23 hours 20 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 કાંચ ની જાર

Ingredients

ચણા મેથીનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી| chana methi keri nu athanu recipe ingredients

  • ½ કપ કાળાચણા / દેશી ચણા
  • ¼ કપ મેથી દાણા
  • 1 નાની સાઇઝ કેરી
  • 3 ચમચી રાઈના કુરિયા
  • 1 ચમચી મેથી કુરિયા
  • 1 ચમચી હિંગ
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી મીઠું/ સ્વાદ મુજબ
  • 1 ચમચી વરિયાળી
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 કપ તેલ / જરૂર મુજબ

Instructions

ચણા મેથીનું અથાણું બનાવવાની રીત | chana methi nu athanu banavani rit | chana methi nu athanu recipe in gujarati

  • ચણા મેથીનું અથાણું બનાવવા સૌપ્રથમ ચણા ને સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ ને બે ત્રણ ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી રાખો અને મેથીદાના લઈ એને પણ સાફ કરી બે ત્રણ પાણીથી ધોઇ લ્યો ને બે ગ્લાસ પાણી નાખી પાંચ છ કલાક સુધી પલાળી રાખો
  • છ કલાક પલાળી રાખ્યા બાદ ચણા ને મેથી નું પાણી નિતારી લ્યો ને બને ને કેરી ના અથાણામાં  કેરી નિતારી બચેલા પાણી માં પલાળેલા ચણા ને મેથી નાખી ને મિક્સ કરી ઢાંકી નેએક રાત અથવા પંદર કલાક જેટલું પલળી મૂકો
  • પંદર કલાક પછી મેથી ને ચણા ને ચારણીમાં નાખી નિતારી લ્યો ને કોરા કપડા પર છૂટા ફેલાવી ત્રણ ચાર કલાક સૂકવી લ્યો ત્રણ કલાક માં મેથી ને ચણા સુકાઈ જાય એટલે એક વાસણમાં ભેગા કરીલ્યો ને એક કેરી ને છીણી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં રાઈના કુરિયા ને બે ત્રણ મિનિટ હલાવતા રહી શેકી લ્યો ને શેકેલી રાઈના કુરિયા એક થાળીમાં કાઢી લ્યો ને એજ કડાઈમાં મેથીના કુરિયા ને બે મિનિટ શેકો ને એને પણ થાળીમાં કાઢી લ્યો ને ગેસ બંધ કરી નાખો ને એમાં મીઠું નાખી હલાવી બે મિનિટ શેકો ત્યાર બાદ બીજા વાસણમાં કાઢી લ્યો હવે એ કડાઈમાં એક કપ જેટલું પાણી ગરમ મૂકો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી ઠંડુ થવા દયો
  • હવે મિક્સર જારમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, વરિયાળી લઈ અધ કચરી પીસી લ્યો પીસેલા મસાલા એક મોટી તપેલી માં લ્યો એમાં હિંગ , હળદર નાખો હવે એમાંનવશેકું તેલની ચાર પાંચ ચમચી નાખો ને બે ચાર મિનિટ ઢાંકી ને મૂકો
  • ચાર મિનિટ પછી ઢાંકણ ખોલી ને ચમચા થી મસાલા ને મિક્સ કરો ને એમાં મીઠું, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં સૂકવેલા ચણા, મેથી ને છીણેલી કેરી નાખી બધું બરોબર મિક્સ કરી લ્યો
  • હવે તૈયાર અથાણાં ને કાંચ ની બરણીમાં ભરી લ્યો ને ઉપર જે તેલ ઠંડું થઈ ગયું એ નાખો અથાણાંથી ઉપર અડધી આંગળી ઉપર રહે એટલું તેલ નાખવું
  • અથાણાંને રોજ ચાર પાંચ દિવસમાં એક બે વખત ચમચા થી બરોબર મિક્સ કરો ને ચાર  પાંચ દિવસ પછી અથાણું ખાવા માટે તૈયાર છે

chana methi nu athanu recipe notes

  • જો કેરીનું પાણી ના હોય તો એક ગ્લાસ પાણી બે ત્રણ લીંબુનો રસ, ચમચી મીઠુ ને અડધી ચમચી હળદરનાખી મિક્સ કરી એ પાણી માં પલાળેલા મેથી ને ચણા નાખી પંદર કલાક સુધી મૂકી રાખવા
  • કેરીને પણ મીઠું પા ચમચી હળદર નાખી ને એક બે કલાક મૂકી પાણી નિતારી ને નાખી શકો છો અથવાકેરી નાખવી ઓપ્શનલ છે
  • છેલ્લે મીઠું ચેક કરી જરૂર પડે તો નાખવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | gol keri nu athanu banavani rit | gol keri nu athanu recipe in gujarati

પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati | Pav bhaji banavani rit

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo recipe in Gujarati

દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit | dal dhokli banavani recipe

લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit recipe | lasan nu athanu recipe in gujarati | garlic pickle recipe in gujarati

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | gol keri nu athanu banavani rit recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Viraj Naik Recipes  YouTube channel on YouTube  આજે આપણે ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત – gol keri nu athanu banavani rit શીખીશું.  કેરી ના અલગ અલગ ઘણી રીતે અથાણાં બનાવતા હોય છે ઘણા વઘારી ને બનાવે તો ઘણા એમજ બનાવે આજ આપણે પારંપરિક રીતે બનતું ગોળ કેરીનું અથાણું બનાવવાની રીત golkeri athanu recipe in gujarati, gol keri nu athanu recipe in gujarati શીખીએ.

ગોળ કેરી નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | gol keri nu athanu recipe ingredients

  • રાજાપુરી કેરી / કેરી 1 કિલો
  • ગોળ 1 કિલો
  • રેસમપટ્ટી મરચા પાઉડર 50 ગ્રામ
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 50 ગ્રામ
  • ધાણાના કુરિયા 100 ગ્રામ
  • રાઈના કુરિયા 50 ગ્રામ
  • મેથીના કુરિયા 25 ગ્રામ
  • વરિયાળી 25 ગ્રામ
  • હળદર 10 ગ્રામ
  • સૂંઠ પાઉડર 10 ગ્રામ
  • હિંગ 10 ગ્રામ
  • મીઠું 10 ગ્રામ
  • લવિંગ 5-7
  • મરી 10-15
  • તજ ના ટૂકડા 3-4
  • તેલ 80 ગ્રામ
  • હળદર ½ ચમચી
  • મીઠું 1 ½ ચમચી

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | gol keri nu athanu banavani rit | golkeri athanu recipe in gujarati

સૌ પ્રથમ કેરી ને પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડાથી કોરી કરી લ્યો હવે એના મિડીયમ સાઇઝ ના અથવા તમને ગમે એ સાઇઝ ના ટુકડા કરી લ્યો

હવે ટુકડાને એક વાસણમાં લ્યો ને એમાં અડધી ચમચી હળદર ને દોઢ ચમચી મીઠું નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે ત્રણ કલાક એક બાજુ મૂકો

ત્રણ કલાક પછી કેરી ને ચારણીમાં લઈ કેરી ને કેરીનું પાણી અલગ કરી લ્યો ને કેરી ને સાફ કપડા પર એક એક અલગ અલગ  આશરે છ સાત કલાક સૂકવી નાખો અથવા આખી રાત સુકાવા દયો

કેરી સાત કલાક સૂકવી લીધા બાદ એક વાસણમાં લઈ લ્યો ને એક બાજુ મૂકો સાથે ગોળ ને સાવ જીણો સુધારી લ્યો અથવા ફૂટી લ્યો અથવા છીણી લેવો અને વરિયાળી ને તડકામાં એકાદ કલાક સુધી મૂકી રાખવી અથવા શેકી લેવી

હવે એક મોટી તપેલી લ્યો એમાં સૌ પ્રથમ રેસમપટ્ટી લાલ મરચાનો પાઉડર એના પર કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખો હવે એના પર રાઈના કુરિયા, મેથીના કુરિયા , વરિયાળી, ધાણાના કુરિયા નાખો

ત્યારબાદ હવે એના પર સૂંઠ પાઉડર, હળદર, મીઠું ને હિંગ નાખો ત્યાર બાદ લવિંગ, મરી ને તજના ટુકડા નાખી એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ને ગરમ કરવા મૂકો તેલ ફૂલ ધુમાડા કાઢે એટલે ગેસ બંધ કરો ને તેલ માંથી ધુમાડા નીકળવા નું બંધ થાય ત્યાં સુધી ઠંડુ કરો હવે ઠંડુ થયેલ તેલ મસાલા પર નાખો ને તપેલી ને ઢાંકી ને ચાર પાંચ મિનિટ સુધી રહેવા દયો

પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બધા મસાલા બરોબર મિક્સ કરો હવે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરો ગોળ ને મસાલા બરોબર મિક્સ થાય એટલે એમાં સૂકવેલી કેરીના કટકા નાખી હાથ વડે અથવા ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો

કેરી ને મસાલો બરોબર મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને મૂકી દયો ને રોજ સવાર સાંજ ચમચા થી હલાવતા રહો આમ ચાર પાંચ દિવસ રોજ હલાવતા રહો પાંચ દિવસ માં મસાલો ને ગોળ કેરી બધું બરોબર મિક્સ થઈ જસે તૈયાર ગોળ કેરીનું અથાણું બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો ગોળ કેરીનું અથાણું

gol keri nu athanu recipe notes

  •  તમે બજારમાં જેની પાસેથી કેરી લ્યો એની પાસે પણ ટુકડા કરવી લઈ આવો ને ઘરે પાણીમાં બરોબર ધોઇ કપડાથી કોરા કરી શકો છો
  • અથાણાં બનાવતી વખતે ચોખાઈ નું ખાસ ધ્યાન રાખવું તેમજ વાપરવામાં લેતા વાસણ કપડા પણ સાફ જ વાપરવા

gol keri nu athanu recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Viraj Naik Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગોળ કેરી નું અથાણું - ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત - golkeri athanu recipe in gujarati - gol keri nu athanu recipe - gol keri nu athanu recipe in gujarati - gol keri nu athanu banavani rit

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | golkeri athanu recipe in gujarati | gor keri nu athanu | gol keri nu athanu recipe | gol keri nu athanu recipe in gujarati

આજે આપણે ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત -gol keri nu athanu banavani rit શીખીશું.  કેરી ના અલગ અલગ ઘણી રીતે અથાણાં બનાવતા હોય છે ઘણા વઘારી ને બનાવે તો ઘણા એમજ બનાવે આજ આપણે પારંપરિક રીતે બનતું ગોળ કેરીનું અથાણું બનાવવાની રીત golkeri athanu recipe in gujarati, gol keri nu athanu recipe in gujarati, gor keri nu athanu શીખીએ
4.64 from 11 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 5 days 9 hours
Total Time: 5 days 9 hours 30 minutes
Servings: 20 વ્યક્તિ

Equipment

  • 1 મોટી તપેલી
  • 1 કડાઈ

Ingredients

ગોળ કેરી નું અથાણું બનાવવા જરૂરી સામગ્રી| gol keri nu athanu recipe ingredients

  • 1 કિલો રાજાપુરી કેરી / કેરી
  • 1 કિલો ગોળ
  • 50 ગ્રામ રેસમપટ્ટી મરચા પાઉડર
  • 50 ગ્રામ કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 100 ગ્રામ ધાણાના કુરિયા
  • 50 ગ્રામ રાઈના કુરિયા
  • 25 ગ્રામ મેથીના કુરિયા
  • 25 ગ્રામ વરિયાળી
  • 10 ગ્રામ હળદર
  • 10 ગ્રામ સૂંઠ પાઉડર
  • 10 ગ્રામ હિંગ
  • 10 ગ્રામ મીઠું
  • 80 ગ્રામ તેલ
  • 5-7 લવિંગ
  • 3-4 તજ ના ટૂકડા
  • ½ ચમચી હળદર
  • 1 ½ ચમચી મીઠું

Instructions

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત| gol keri nu athanu banavani rit | gol keri nu athanu recipe in gujarati

  • સૌ પ્રથમ કેરી ને પાણીથી બરોબર ધોઇ લ્યો ત્યાર બાદ કપડાથી કોરી કરી લ્યો હવે એના મિડીયમ સાઇઝના અથવા તમને ગમે એ સાઇઝ ના ટુકડા કરી લ્યો
  • હવે ટુકડાને એક વાસણમાં લ્યો ને એમાં અડધી ચમચી હળદર ને દોઢ ચમચી મીઠું નાખી મિક્સ કરીલ્યો ને ઢાંકી ને બે ત્રણ કલાક એક બાજુ મૂકો
  • ત્રણ કલાક પછી કેરી ને ચારણીમાં લઈ કેરી ને કેરીનું પાણી અલગ કરી લ્યો ને કેરી ને સાફ કપડાપર એક એક અલગ અલગ  આશરે છ સાત કલાક સૂકવી નાખો અથવાઆખી રાત સુકાવા દયો
  • કેરી સાત કલાક સૂકવી લીધા બાદ એક વાસણમાં લઈ લ્યો ને એક બાજુ મૂકો સાથે ગોળ ને સાવ જીણો સુધારી લ્યો અથવા ફૂટી લ્યો અથવા છીણી લેવો અને વરિયાળી ને તડકામાં એકાદ કલાક સુધી મૂકી રાખવી અથવા શેકી લેવી
  • હવે એક મોટી તપેલી લ્યો એમાં સૌ પ્રથમ રેસમપટ્ટી લાલ મરચાનો પાઉડર એના પર કાશ્મીરી લાલ મરચાનો પાઉડર નાખો હવે એના પર રાઈના કુરિયા, મેથીના કુરિયા , વરિયાળી, ધાણા ના કુરિયા નાખો
  • હવે એના પર સૂંઠ પાઉડર, હળદર, મીઠું ને હિંગ નાખો ત્યાર બાદ લવિંગ, મરી ને તજના ટુકડા નાખી એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ને ગરમ કરવા મૂકો તેલ ફૂલ ધુમાડા કાઢે એટલે ગેસ બંધ કરો ને તેલ માંથી ધુમાડા નીકળવા નું બંધ થાય ત્યાં સુધી ઠંડુ કરો હવે ઠંડુ થયેલ તેલ મસાલા પર નાખોને તપેલી ને ઢાંકી ને ચાર પાંચ મિનિટ સુધી રહેવા દયો
  • પાંચ મિનિટ પછી ઢાંકણ ખોલી ચમચાથી બધા મસાલા બરોબર મિક્સ કરો હવે એમાં છીણેલો ગોળ નાખી મિક્સ કરો ગોળ ને મસાલા બરોબર મિક્સ થાય એટલે એમાં સૂકવેલી કેરીના કટકા નાખી હાથ વડે અથવા ચમચા વડે બરોબર મિક્સ કરી લ્યો
  • કેરીને મસાલો બરોબર મિક્સ થઈ જાય એટલે ઢાંકી ને મૂકી દયો ને રોજ સવાર સાંજ ચમચા થી હલાવતા રહો આમ ચાર પાંચ દિવસ રોજ હલાવતા રહો પાંચ દિવસ માં મસાલો ને ગોળ કેરી બધું બરોબર મિક્સ થઈ જસે તૈયાર ગોળ કેરીનું અથાણું બરણીમાં ભરી લ્યો ને મજા લ્યો ગોળ કેરીનું અથાણું

gol keri nu athanu recipe notes

  •  તમે બજારમાં જેની પાસેથી કેરી લ્યોએની પાસે પણ ટુકડા કરવી લઈ આવો ને ઘરે પાણીમાં બરોબર ધોઇ કપડાથી કોરા કરી શકો છો
  • અથાણાં બનાવતી વખતે ચોખાઈ નું ખાસ ધ્યાન રાખવું તેમજ વાપરવામાં લેતા વાસણ કપડા પણ સાફ જ વાપરવા
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit | gunda nu athanu recipe in gujarati

ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત | ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત| gunda nu shaak banavani rit | gunda nu bharelu shaak banavani rit | gunda nu bharelu shaak recipe in gujarati

બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં | બટાકા વડા ની રેસીપી | Batata vada recipe in Gujarati | bataka vada banavani rit

લસણ નું અથાણું બનાવવાની રીત | lasan nu athanu banavani rit recipe | lasan nu athanu recipe in gujarati | garlic pickle recipe in gujarati

કેરી નો છૂંદો બનાવવાની રીત | કેરી નો છૂંદો રેસીપી | keri no chundo recipe in gujarati | kachi keri no chundo banavani rit

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

નાયલોન ખમણ બનાવવાની રીત | nylon khaman banavani rit gujarati ma recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe RNK’s Kitchen  YouTube channel on YouTube  આજે આપણે ગુજરાતી નાયલોન ખમણ બનાવવાની રીત – નાયલોન ખમણ રેસીપી શીખીશું. નાયલોન ખમણ ગુજરાતીઓ નો મનપસંદ વાનગી છે નાના મોટા દરેક પ્રસંગ કે પછી નાસ્તા માં તમને ખમણ કે ઢોકળા તો ખાવા મળસે તો આજ આપણે એકદમ ચોક્કસ માપ સાથે નાયલોન ખમણ બનાવવાની રીત nylon khaman recipe in gujarati language – nylon khaman banavani rit gujarati ma શીખીએ.

નાયલોન ખમણ બનાવવા જરૂરી સામગ્રી | Nylon Khaman ingredients

  • બેસન 1 કપ
  • પાણી ½ કપ +2 ચમચી
  • ખાંડ 3 ચમચી
  • લીંબુના ફૂલ 1 ચમચી
  • તેલ 2 ચમચી
  • હિંગ 1 ચપટી
  • હળદર 2 ચપટી
  • બેકિંગ સોડા ¾ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ખમણ ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • લીલા મરચા સુધારેલા 1-2
  • હિંગ 1 ચપટી
  • પાણી ½ કપ
  • બે ચપટી મીઠું
  • ખાંડ 3 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • નારિયળ નું છીણ 2-3 ચમચી

નાયલોન ખમણ બનાવવાની રીત | nylon khaman recipe in gujarati language

ખમણ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં લીંબુના ફૂલ, ખાંડ, તેલ ને બે ચમચી પાણી નાખી મિક્સ કરો ને મિશ્રણ ને પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી મિશ્રણ ને ફરી મિક્સ કરો

હવે એમાં થોડો બેસન ને થોડુ પાણી નાખી મિક્સ કરો આમ થોડું પાણી ને થોડો બેસન નાખતા જઈ બેસન નું મિશ્રણ તૈયાર કરો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ એક બાજુ મૂકો

હવે ગેસ પર કડાઈ કે ઢોકરીયા માં એક બે ગ્લાસ પાણી નાખો ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ને ગરમ મૂકો ને થાળી કે મોલ્ડ ને એક બે ચમચી તેલ થી ગ્રીસ કરો ને ગ્રીસ કરેલી થાળી કડાઈમાં માં કાંઠા પર મૂકો

પાંચ મિનિટ પછી ફરી બધું બરોબર મિક્સ કરો ને ફરી પાંચ મિનિટ ઢાંકી ને મૂકો પાંચ મિનિટ પછી ફરી મિક્સ કરો હવે એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળીમાં પોણી ભરાય એટલું નાખી દેવું ને ઢાંકી ને બાર થી પંદર મિનિટ ફૂલ તાપે ચડવા દયો (જો મિશ્રણ બચે તો બીજી થાળી ગ્રીસ કરી પહેલી થાળી ચડી જાય ત્યાર પછી બીજી થાળી માં મિશ્રણ નાખી ચડાવી લેવી

ખમણ પંદર મિનિટમાં બરોબર ચડી જાય એટલે બહાર કાઢી ઠંડી થવા દેવા  ખમણ સાવ ઠંડા થાય એટલે થાળી માંથી કાઢી લ્યો ને સરવિંગ પ્લેટ માં મૂકી એના ચાકુ વડે કાપા પાડી લેવા

ખમણ નો વઘાર કરવાની રીત | khaman no vaghar karvani rit

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, સુધારેલ લીલા મરચા નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખો ને ખાંડ ને મીઠું નાખી પાંચ મિનિટ ઉકાળો વઘાર બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં લીલા ધાણા સુધારેલા ને નારિયળ નું છીણ નાખી મિક્સ કરો

તૈયાર વઘાર ને પ્લેટમાં મૂકેલ ખમણ પર નાખો તો તૈયાર છે નાયલોન ખમણ

Nylon Khaman recipe notes

  • તમે લીંબુના ફૂલ ના ખાતા હો તો લીંબુ નો રસ પણ નાખી શકો છો

નાયલોન ખમણ રેસીપી | ગુજરાતી નાયલોન ખમણ

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર RNK’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

nylon khaman recipe gujarati | nylon khaman banavani rit gujarati ma

નાયલોન ખમણ બનાવવાની રીત - નાયલોન ખમણ રેસીપી - ગુજરાતી નાયલોન ખમણ - nylon khaman recipe in gujarati language - nylon khaman recipe gujarati - nylon khaman banavani rit gujarati ma

નાયલોન ખમણ બનાવવાની રીત | nylon khaman banavani rit | nylon khaman recipe in gujarati

આજે આપણે ગુજરાતી નાયલોન ખમણ બનાવવાની રીત – નાયલોન ખમણ રેસીપી શીખીશું. નાયલોન ખમણ ગુજરાતીઓ નો મનપસંદ વાનગી છે નાના મોટા દરેક પ્રસંગ કે પછી નાસ્તા માં તમને ખમણ કે ઢોકળા તો ખાવા મળસે તો આજ આપણે એકદમ ચોક્કસ માપ સાથે નાયલોન ખમણ બનાવવાની રીત nylon khaman recipe in gujarati language – nylon khaman banavani rit gujarati ma શીખીએ
4.69 from 16 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરિયું /કડાઈ
  • 1 થાળી/મોલ્ડ

Ingredients

નાયલોન ખમણ બનાવવા જરૂરી સામગ્રી | Nylon Khaman ingredients

  • 1 કપ બેસન
  • ½ કપ પાણી + 2 ચમચી
  • 3 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુના ફૂલ
  • 2 ચમચી તેલ
  • 1 ચપટી હિંગ
  • 2 ચપટી હળદર
  • ¾ ચમચી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ

ખમણના વઘાર માટેની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચપટી હિંગ
  • ½ કપ પાણી
  • 2 ચપટી મીઠું
  • 3 ચમચી ખાંડ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી નારિયળ નું છીણ

Instructions

નાયલોન ખમણ બનાવવાની રીત- nylon khaman banavani rit – nylon khaman recipe in gujarati

  • સૌ પ્રથમ એક વાસણમાં લીંબુના ફૂલ, ખાંડ, તેલ ને બે ચમચી પાણી નાખી મિક્સ કરો ને મિશ્રણને પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી મિશ્રણ ને ફરી મિક્સ કરો
  • હવે એમાં થોડો બેસન ને થોડુ પાણી નાખી મિક્સ કરો આમ થોડું પાણી ને થોડો બેસન નાખતા જઈ બેસનનું મિશ્રણ તૈયાર કરો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ઢાંકી નેપાંચ મિનિટ એક બાજુ મૂકો
  • હવે ગેસ પર કડાઈ કે ઢોકરીયા માં એક બે ગ્લાસ પાણી નાખો ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણીને ગરમ મૂકો ને થાળી કે મોલ્ડ ને એક બે ચમચી તેલ થી ગ્રીસ કરો ને ગ્રીસ કરેલી થાળી કડાઈમાં માં કાંઠા પર મૂકો
  • પાંચ મિનિટ પછી ફરી બધું બરોબર મિક્સ કરો ને ફરી પાંચ મિનિટ ઢાંકી ને મૂકો પાંચ મિનિટ પછી ફરી મિક્સ કરો હવે એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળીમાં પોણી ભરાય એટલું નાખી દેવું ને ઢાંકી ને બાર થી પંદર મિનિટ ફૂલ તાપે ચડવા દયો (જો મિશ્રણ બચે તો બીજી થાળીગ્રીસ કરી પહેલી થાળી ચડી જાય ત્યાર પછી બીજી થાળી માં મિશ્રણ નાખી ચડાવી લેવી)
  • ખમણ પંદર મિનિટમાં બરોબર ચડી જાય એટલે બહાર કાઢી ઠંડી થવા દેવા  ખમણ સાવ ઠંડા થાય એટલે થાળી માંથી કાઢી લ્યો ને સરવિંગ પ્લેટ માં મૂકી એનાચાકુ વડે કાપા પાડી લેવા

ખમણનો વઘાર કરવાની રીત | khaman no vaghar karvani rit

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન, સુધારેલ લીલા મરચા નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખો નેખાંડ ને મીઠું નાખી પાંચ મિનિટ ઉકાળો વઘાર બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં લીલા ધાણા સુધારેલા ને નારિયળ નું છીણ નાખી મિક્સ કરો
  • તૈયાર વઘાર ને પ્લેટમાં મૂકેલ ખમણ પર નાખો તો તૈયાર છે નાયલોન ખમણ

Nylon Khaman recipe notes

  • તમે લીંબુના ફૂલ ના ખાતા હો તો લીંબુ નો રસ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સુવાળી બનાવવાની રીત | સુવાળી બનાવવાની રેસીપી | suvari recipe in gujarati | ખરખરીયા બનાવવાની રીત | Khadkhadiya recipe in Gujarati | suvari banavani rit

સેવ ઉસળ બનાવવાની રીત | sev usal banavani rit | sev usal recipe in gujarati | mahakali sev usal banavani rit

પકોડી બનાવવાની રીત | પાણીપુરી ની પુરી બનાવવાની રીત | pani puri ni puri banavani rit | pani puri ni puri recipe in gujarati

ફરસી પુરી બનાવવાની રીત | ફરસી પુરી રેસીપી | farsi puri recipe in gujarati | farsi puri banavani rit gujarati ma

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit

ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kitchen Carnival Swadisht Vaangi  YouTube channel on YouTube આજે આપણે ગુંદા નું અથાણું બનાવવાની રીત – ગુંદાનું અથાણું બનાવવાની રીત શીખીશું. અથાણાં ની સીઝન આવતા જ બધા અલગ અલગ પ્રકારના અથાણાં બનાવવા માંગતા હોય છે ખાટું, મીઠું, કેરીનું, ગુંદા નું, ચણા નું વગેરે અથાણાં બજારમાં તો મળે જ છે પણ ઘરમાં બનાવેલ ને પોતાના હાથ થી બનાવેલ અથાણાં નો સ્વાદ જ અલગ લાગે છે તો આજ આપણે gunda nu athanu banavani rit – gunda nu athanu recipe in gujarati શીખીએ.

ગુંદાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | gunda nu athanu recipe ingredients

  • ગુંદા 500 ગ્રામ
  • કેરી 500 ગ્રામ
  • રાઈના કુરિયા 1 કપ
  • મેથીના કુરિયા ¼ કપ
  • ધાણા ના કુરિયા 3-4 ચમચી
  • વરિયાળી 1-2 ચમચી
  • હળદર 4-5 ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ કપ
  • હિંગ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

ગુંદાનું અથાણું બનાવવાની રીત

સૌ પ્રથમ કેરી ને બરોબર ધોઇ લ્યો ને ત્યાર બાદ છોલી લેવી હવે છીણી વડે કેરી ને છીણી લ્યો છીણેલી કેરી એક વાસણમાં લ્યો ને એમાં બે ત્રણ ચમચી મીઠું અને એક ચમચી હરદળ નાખી મિક્સ કરો ને ઢાંકી ને બે ત્રણ કલાક એક બાજુ મૂકો

હવે ગુંદા ની ટોપલી કદી પાણી થી ધોઈ સાફ કરી લ્યો ને કપડામાં કોરા કરી લ્યો (ધ્યાન રાખવું કે પાણી બિલકુલ ન રહે) હવે હાથ થી કે ધસતાં થી થોડું દબાવી ગુંદા ને ટોપલી વાળા ભાગમાં તોડો ને ચાકુ કે લાકડી ની મદદ થી અંદર થી બીજ/ઠારિયો કાઢી નાખો આમ બધા ગુંદા ના બીજ કાઢી કપડા પર ફેલાવી દયો (બીજ કાઢતી વખતે હાથમાં થોડું મીઠું લગાવું જેથી ગુંદાની ચિકાસ હાથ પર ના લાગે)

ગેસ પર એક કડાઈમાં આશરે પાંચ સો થી છ સો ગ્રામ જેટલું તેલ ગરમ કરો તેલ ફૂલ ગ્રામ થાય એટલે ગેસ બંધ કરી તેલ ને ઠંડુ થવા દેવું

હવે એ વાસણમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા, લાલ મરચાનો પાઉડર, એક ચમચી હળદર, વરિયાળી ,  બે ત્રણ ચમચી મીઠું (સ્વાદ મુજબ મીઠું) ને હિંગ લ્યો એમાં ગરમ કરી થડું કરવા મૂકેલ તેલ માંથી થોડું ગરમ હોય એવું એક કપ જેટલું તેલ મસાલા સાથે નાખી મિક્સ કરી લ્યો

હવે છીણેલી કેરી જે એક બાજુ મૂકેલ હતી એનાથી હાથ થી નીચવી છીણેલી કેરી અલગ કરી લ્યો ને નીચોવેલી કરી જે મસાલો તૈયાર કરેલ એમાં નાખી મિક્સ કરો

ત્યારબાદ એક એક ગુંદા ને લ્યો ને એમાં તૈયાર કરેલ મસાલો નાખી આખા ભરી લ્યો ને ભરેલા ગુંદા તપેલી કે કાંચ ની સાફ બરણી માં મૂકતા જાઓ ને બાદ ગુંદા ભરી લીધા બાદ બચેલો મસાલો ભરેલા ગુંદા પર નાખી દયો ને તપેલી કે જાર બંધ કરી 24 કલાક સુધી એક બાજુ મકી દયો

ચોવીસ કલાક પછી એના પર જે તેલ ગરમ કરી થડુ કરેલ હતું એ ગુંદા ને મસાલો ડૂબે એટલું નાખી ને એક વાર સાફ ચમચા થી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને મૂકી દયો આમ છ સાત દિવસ રોજ દિવસમાં એક વાર સાફ ચમચાથી ગુંદા ને ઉથલાવવા સાત દિવસ પછી ગુંદા નું અથાણું તૈયાર છે

gunda nu athanu banavani rit notes

  • જેટલા ગુંદા લ્યો એટલી કેરી લેવી ને એટલુજ તેલ જોઈએ. મસાલો ભરેલા ગુંદા તેલમાં ડૂબેલા રહે એટલું તેલ રાખશો તો અથાણું વરસો સુંધી બગડશે નહિ
  • તેલ હમેશા ગરમ કરી ઠડુ કરી વાપરવું ગરમ તેલ ના નાખવું
  • અથાણું બનાવવા સમયે સાફ કપડા વાસણ નો ઉપયોગ કરવો

ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kitchen Carnival Swadisht Vaangi ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gunda nu athanu recipe in gujarati

ગુંદાનું અથાણું બનાવવાની રીત - gunda nu athanu banavani rit - gunda nu athanu - gunda nu athanu recipe in gujarati

ગુંદાનું અથાણું બનાવવાની રીત | gunda nu athanu banavani rit | gunda nu athanu recipe in gujarati

આજે આપણે ગુંદા નું અથાણું બનાવવાની રીત – ગુંદાનું અથાણું બનાવવાની રીત શીખીશું. અથાણાં ની સીઝન આવતા જ બધા અલગ અલગ પ્રકારના અથાણાં બનાવવા માંગતા હોય છે ખાટું,મીઠું, કેરીનું, ગુંદા નું,ચણા નું વગેરે અથાણાં બજારમાં તો મળે જ છે પણ ઘરમાં બનાવેલ ને પોતાના હાથ થી બનાવેલ અથાણાં નો સ્વાદ જ અલગ લાગે છે તો આજ આપણે gunda nu athanu banavani rit – gunda nu athanu recipe in gujarati શીખીએ
4.34 from 12 votes
Prep Time: 30 minutes
Cook Time: 10 minutes
Resting time: 10 days
Total Time: 10 days 40 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 મોટી તપેલી
  • 1 કાંચ ની જાર

Ingredients

ગુંદાનું અથાણું બનાવવા જરૂરી સામગ્રી | gunda nu athanu recipe ingredients

  • 500 ગ્રામ ગુંદા
  • 500 ગ્રામ કેરી
  • 1 કપ રાઈના કુરિયા
  • ¼ કપ મેથીના કુરિયા
  • 2-3 ચમચી ધાણા ના કુરિયા
  • 1-2 ચમચી વરિયાળી
  • 4-5 ચમચી હળદર
  • ½ કપ લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી હિંગ
  • સ્વાદ મુજબ મીઠું
  • તેલ જરૂર મુજબ

Instructions

ગુંદાનું અથાણું બનાવવાની રીત- gunda nu athanu banavani rit – gunda nu athanu recipe in gujarati

  • સૌ પ્રથમ કેરી ને બરોબર ધોઇ લ્યો ને ત્યાર બાદ છોલી લેવી હવે છીણી વડે કેરી ને છીણી લ્યો છીણેલી કેરી એક વાસણમાં લ્યો ને એમાં બે ત્રણ ચમચી મીઠું અને એક ચમચી હરદળ નાખી મિક્સ કરોને ઢાંકી ને બે ત્રણ કલાક એક બાજુ મૂકો
  • હવે ગુંદા ની ટોપલી કદી પાણી થી ધોઈ સાફ કરી લ્યો ને કપડામાં કોરા કરી લ્યો (ધ્યાન રાખવું કે પાણી બિલકુલન રહે) હવે હાથ થી કે ધસતાં થી થોડું દબાવી ગુંદા ને ટોપલી વાળાભાગમાં તોડો ને ચાકુ કે લાકડી ની મદદ થી અંદર થી બીજ/ઠારિયો કાઢીનાખો આમ બધા ગુંદા ના બીજ કાઢી કપડા પર ફેલાવી દયો (બીજ કાઢતી વખતે હાથમાં થોડું મીઠું લગાવું જેથી ગુંદાની ચિકાસ હાથ પર ના લાગે)
  • ગેસ પર એક કડાઈમાં આશરે પાંચ સો થી છ સો ગ્રામ જેટલું તેલ ગરમ કરો તેલ ફૂલ ગ્રામ થાય એટલેગેસ બંધ કરી તેલ ને ઠંડુ થવા દેવું
  • હવે એ વાસણમાં રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા, લાલ મરચાનો પાઉડર, એક ચમચી હળદર, વરિયાળી ,  બે ત્રણ ચમચી મીઠું (સ્વાદ મુજબ મીઠું) નેહિંગ લ્યો એમાં ગરમ કરી થડું કરવા મૂકેલ તેલ માંથી થોડું ગરમ હોય એવું એક કપ જેટલું તેલ મસાલા સાથે નાખી મિક્સ કરી લ્યો
  • હવે છીણેલી કેરી જે એક બાજુ મૂકેલ હતી એનાથી હાથ થી નીચવી છીણેલી કેરી અલગ કરી લ્યો ને નીચોવેલી કરી જે મસાલો તૈયાર કરેલ એમાં નાખી મિક્સ કરો
  • હવે એક એક ગુંદા ને લ્યો ને એમાં તૈયાર કરેલ મસાલો નાખી આખા ભરી લ્યો ને ભરેલા ગુંદા તપેલી કે કાંચ ની સાફ બરણી માં મૂકતા જાઓ ને બાદ ગુંદા ભરી લીધા બાદ બચેલો મસાલો ભરેલા ગુંદા પર નાખી દયો ને તપેલી કે જાર બંધ કરી 24 કલાક સુધી એક બાજુ મકી દયો
  • ચોવીસ કલાક પછી એના પર જે તેલ ગરમ કરી થડુ કરેલ હતું એ ગુંદા ને મસાલો ડૂબે એટલું નાખી ને એક વાર સાફ ચમચા થી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને મૂકી દયો આમ છ સાત દિવસ રોજ દિવસમાં એક વાર સાફ ચમચાથી ગુંદા ને ઉથલાવવા સાત દિવસ પછી ગુંદા નું અથાણું તૈયાર છે

gunda nu athanu banavani rit notes

  • જેટલા ગુંદા લ્યો એટલી કેરી લેવી ને એટલુજ તેલ જોઈએ. મસાલો ભરેલા ગુંદા તેલમાં ડૂબેલા રહે એટલું તેલ રાખશો તો અથાણું વરસો સુંધી બગડશે નહિ
  • તેલ હમેશા ગરમ કરી ઠડુ કરી વાપરવું ગરમ તેલ ના નાખવું
  • અથાણું બનાવવા સમયે સાફ કપડા વાસણ નો ઉપયોગ કરવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit |chhas no masalo banavani recipe |chaas no masala recipe in gujarati

ગરમ મસાલો બનાવવાની રીત | ગરમ મસાલો બનાવવાની રેસીપી | garam masala banavani rit gujarati ma | garam masala recipe in gujarati

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit | keri nu shaak recipe in gujarati

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Madhuris kitchen recipes YouTube channel on YouTube  આજે આપણે છાશનો મસાલો બનાવવાની રીત- છાશ નો મસાલો બનાવવાની રીત – chhas no masalo banavani rit શીખીશું. ઉનાળામાં બધાને ઠંડા પીણા ખૂબ જ પસંદ આવતા હોય છે એ ઠંડા પીણામાં અલગ અલગ પ્રકારના પ્રજવેટિવ નાખવામાં આવતા હોય છે તો સ્વાથ્ય માટે નુકશાનકારક  થાય છે પણ એક એવું પીણું છે જે પીવાથી ઠંડક તો મળે છે સાથે સ્વાથ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે એ છે છાશ. જો ખાલી છાશ ના ભાવે તો આજ આપણે છાશમાં નાખવા નો મસાલો જે છાશના સ્વાદમાં તો વધારો કરશે સાથે સ્વાથ્ય ને પાચન માટે પણ ખૂબ ફાયદાકારક છે તો ચાલો chaas no masala recipe in gujarati – chhas no masalo banavani recipe શીખીએ.

છાશ નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | chhas no masalo recipe ingredients

  • આખા સૂકા ધાણા 2 ચમચી
  • જીરું 1 ચમચી
  • અજમો 1 ચમચી
  • મરી 1 ચમચી
  • લવિંગ 1-2
  • શાહી જીરું 1 ચમચી
  • સંચળ 1 ચમચી
  • મીઠું 1 ચમચી
  • હિંગ ½ ચમચી
  • સૂકવેલા ફુદીના ના પાન 2 ચમચી
  • એક ગ્લાસ છાશ

છાશ નો મસાલો બનાવવાની રીત | chaas no masala recipe in gujarati

છાશનો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં જીરું, આખા ધાણા, લવિંગ , મરી, અજમો નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો બધા મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો

હવે શેકેલા મસાલામાં શાહી જીરું,હિંગ, સૂકા ફુદીના ના પાન, સંચળ ને મીઠું નાખી બરોબર મિક્સ કરો ને બે મિનિટ હલાવતા રહો હવે શેકેલા મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો

શેકેલા મસાલા બિલકુલ ઠંડો થઈ જાય એટલે મિક્સર જારમાં લઇ પીસી લ્યો ને પીસેલા મસાલા ને એર ટાઈટ ડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે છાશનો મસાલો

એક ગ્લાસ છાશ લ્યો એમાં એક ચમચી તૈયાર કરેલ મસાલો , ચમચી લીલા ધાણા સુધારેલા ને બરફના ટુકડા નાખી મિક્સ કરો ને તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા છાશ.

chhas masala recipe notes

  • જો ફુદીના ના પાન સૂકવેલા ના હોય તો ગેસ પર જે કડાઈમાં મસાલા શેકેલ એમાં જ થોડા ફુદીના ના પાન નાખો ને ધીમા તાપે પાંચ મિનિટ અથવા જ્યાં સુંધી પાન સુકાય નહિ ત્યાં સુધી શેકો ને શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો તૈયાર છે સૂકવેલા ફુદીના
  • શાહી જીરું ના હોય તો સાદું જીરું થોડું વધારે નાખી દેવું
  • ચાહો તો એક નાનો ટુકડો સૂઠ નો શેકતી વખતે નાખી શકો છો
  • જો મસાલા છાસ નો વ્રત મા ઉપયગ કરવો હોય તો હિંગ ના નાખવી

chhas no masalo banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Madhuris kitchen recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

chhas no masalo banavani rit

છાશ નો મસાલો બનાવવાની રીત - chaas no masala recipe in gujarati - chhas no masalo banavani recipe - chhas no masalo banavani rit

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit | chaas no masala recipe in gujarati

આજે આપણે છાશનો મસાલો બનાવવાની રીત- છાશ નો મસાલો બનાવવાની રીત – chhas no masalo banavani rit શીખીશું. ઉનાળામાં બધાને ઠંડા પીણા ખૂબ જ પસંદ આવતા હોય છે એ ઠંડા પીણામાં અલગ અલગ પ્રકારના પ્રજવેટિવ નાખવામાં આવતા હોય છે તો સ્વાથ્ય માટે નુકશાનકારક  થાય છે પણ એક એવું પીણું છે જે પીવાથીઠંડક તો મળે છે સાથે સ્વાથ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે એ છે છાશ. જો ખાલી છાશ ના ભાવે તો આજ આપણે છાશમાં નાખવા નો મસાલો જે છાશના સ્વાદમાં તોવધારો કરશે સાથે સ્વાથ્ય ને પાચન માટે પણ ખૂબ ફાયદાકારક છે તો ચાલો chaas no masala recipe in gujarati – chhas no masalo banavani recipe શીખીએ
5 from 8 votes
Prep Time: 10 minutes
Total Time: 10 minutes
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

છાશ નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | chhas no masalo recipe ingredients

  • 2 ચમચી આખા સૂકા ધાણા
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી અજમો
  • 1 ચમચી મરી
  • 1 ચમચી શાહી જીરું
  • 1 ચમચી સંચળ
  • 1 ચમચી મીઠું
  • 1-2 લવિંગ
  • ચમચી હિંગ
  • 2 ચમચી સૂકવેલા ફુદીના ના પાન
  • એક ગ્લાસ છાશ

Instructions

છાશ નો મસાલો બનાવવાની રીત – chhas no masalo banavani rit – chaas no masala recipe in gujarati

  • છાશ નો મસાલો બનાવવા સૌપ્રથમ ગેસ પર એક કડાઈ ધીમા તાપે ગરમ કરવા મૂકો એમાં જીરું, આખા ધાણા, લવિંગ , મરી, અજમો નાખી ધીમા તાપે હલાવતા રહી શેકો બધા મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો
  • હવે શેકેલા મસાલામાં શાહી જીરું,હિંગ, સૂકા ફુદીના ના પાન, સંચળ ને મીઠું નાખી બરોબરમિક્સ કરો ને બે મિનિટ હલાવતા રહો હવે શેકેલા મસાલા ને બીજા વાસણમાં કાઢી ઠંડા થવા દયો
  • શેકેલામસાલા બિલકુલ ઠંડો થઈ જાય એટલે મિક્સર જારમાં લઇ પીસી લ્યો ને પીસેલા મસાલા ને એર ટાઈટડબ્બામાં ભરી લ્યો તો તૈયાર છે છાશનો મસાલો
  • એક ગ્લાસ છાશ લ્યો એમાં એક ચમચી તૈયાર કરેલ મસાલો , ચમચી લીલા ધાણા સુધારેલા ને બરફના ટુકડા નાખી મિક્સ કરો ને તૈયાર છે સ્વાદિષ્ટ મસાલા છાશ.

chhas masala recipe notes

  • જો ફુદીના ના પાન સૂકવેલા ના હોય તો ગેસ પર જે કડાઈમાં મસાલા શેકેલ એમાં જ થોડા ફુદીના ના પાન નાખો ને ધીમા તાપે પાંચ મિનિટ અથવા જ્યાં સુંધી પાન સુકાય નહિ ત્યાં સુધી શેકો ને શેકાઈ જાય એટલે બીજા વાસણમાં કાઢી ઠંડા કરી લ્યો તૈયાર છે સૂકવેલા ફુદીના
  • શાહી જીરું ના હોય તો સાદું જીરું થોડું વધારે નાખી દેવું
  • ચાહો તો એક નાનો ટુકડો સૂઠ નો શેકતી વખતે નાખી શકો છો
  • જો મસાલા છાસ નો વ્રત મા ઉપયગ કરવો હોય તો હિંગ ના નાખવી
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

પંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit | punjabi athanu recipe in gujarati

પાવભાજી બનાવવાની રીત | પાઉં ભાજી બનાવવાની રીત | Pav bhaji recipe in Gujarati | Pav bhaji banavani rit

અડદના પાપડ બનાવવાની રીત | adad na papad banavani rit | adad na papad recipe in gujarati

મિસ્સી રોટી બનાવવાની રીત | મિસી રોટી બનાવવાની રીત | missi roti banavani rit gujarati ma | missi roti recipe in gujarati

પંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit gujarati recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Your Food Lab YouTube channel on YouTube આજે આપણે પંજાબી અથાણું બનાવવાની રીત – punjabi athanu banavani rit શીખીશું. કેરી ની સીઝન આવતા જ અલગ અલગ સ્વાદ ના અથાણાં ઘરે ને બજારમાં બનતા જોવા મળે છે એમાં ઘણા ને મીઠું અથાણું તો ઘણા ને ખાટું અથાણું તો ઘણા ને ખાલી કેરી નું તો ઘણાને કેરી ગુંદા કે ગુંદા ના અથાણાં ભાવતા હોય છે એટલે એમ કહી શકાય કે એક ઘરમાં જો ચાર જણા હોય તો બને કે બધાને અલગ અલગ પ્રકારના અથાણાં ભાવતા હોય પણ બધાને હોટલ માં મળતા ખાટું અથાણું તો ભાવતું જ હોય તો આજ આપણે એજ ખાટું અથાણું પંજાબી અથાણું punjabi athanu recipe in gujarati language ઘરે બનાવવાની રીત શીખીએ.

પંજાબી અથાણું બનાવવા જરૂરી સામગ્રી | punjabi athanu recipe ingredients

  • કેરી 2 કિલો
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 100 ગ્રામ
  • હળદર 50 ગ્રામ
  • મેથી કુરિયા 100 ગ્રામ
  • રાઈના કુરિયા 50 ગ્રામ/રાઈ 50 ગ્રામ
  • કાચી વરિયાળી 100 ગ્રામ
  • હિંગ 1-2 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ અથવા 250 ગ્રામ જેટલું આશરે
  • સરસિયું તેલ / તેલ જે તમે વાપરતા હો 1 લીટર

પંજાબી અથાણું બનાવવાની રીત

સૌ પ્રથમ બધી જ કેરી ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કોરા કપડાથી લૂછી કોરી કરી લ્યો ને પાંચ મિનિટ સુકાવા દયો (ધ્યાન રાખવું કે પાણી બિલકુલ ન રહે)

 કેરી સાવ કોરી થઈ જાય એટલે ચાકુ થી તેના મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ને કટકા ને ચોખા કોરા કપડા પર જ્યાં તડકો આવતો હોય કે હવા આવતી હોય ત્યાં ચાર પાંચ કલાક સુધી સૂકવી લ્યો

મિક્સર જાર માં જો રાઈ લ્યો તો એને પીસી એક વાસણમાં કાઢી લ્યો ને વરિયાળી ને અદ્ધ કચરી પીસી ને વાસણમાં કાઢી લ્યો

હવે એક મોટા વાસણમાં રાઈના કુરિયા, અધ્ધ કચરી પીસેલી વરિયાળી, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર, હળદર અને મીઠું નાખો ને બસો ગ્રામ જેટલું સરસિયું તેલ થોડું થોડું નાખતા જઈ મસાલો મિક્સ કરતા જાઓ બધું તેલ બરોબર  મિક્સ થઈ જાય એટલે તેમાં સુકાયેલ કેરીના ટુકડા નાખી ને મિક્સ કરો (બધાજ ટુકડા પર મસાલો લાગે એમ મિક્સ કરવું)

ત્યારબાદ હવે ગેસ પર એક કડાઈમાં સો થી બસો ગ્રામ જેટલું તેલ ગરમ કરો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને પાંચ મિનિટ ઠંડુ થવા દયો પાંચ મિનિટ પછી એમાં હિંગ નાખો

હવે હિંગ વાળા તેલ ને સાવ ઠંડુ થવા દયો એક વાર તેલ સાવ ઠંડુ થાય એટલે તેલ ને કેરી ને મસાલામાં નાખી બરોબર મિક્સ કરી નાખો

હવે ચિનાઈ માટી ની જાર અથવા કાંચ ની જાર સાફ ને કોરી જાર લ્યો એમાં પહેલા થોડું આશરે પચાસ ગ્રામ જેટલું સરસિયું તેલ નાખો ને ત્યાર બાદ એમાં તૈયાર કરેલ અથાણું નાખો અથાણાં થી જાર પોણી ભરો ત્યાર બાદ એના પર ફરી પચાસ થી સો ગ્રામ તેલ નાખો ને જાર પર ઢાંકણ ઢાંકી દેવું ને ઉપર કોટન નું કપડું બાંધી દેવું

અથાણાં ની જાર ને દિવસ માં એક બે વાર બરોબર મિક્સ કરી ઉપર નીચે કરવું અથવા કોરા ચમચાથી મિક્સ કરવું આમ સાત આઠ દિવસ સુધી રોજ કરવું ત્યાર બાદ અથાણું તૈયાર થઈ જસે જેને તમે ખાઈ શકો ને સાચવી પણ શકશો

punjabi athanu recipe notes

  • અહી સરસિયું તેલ વાપરેલ છે તમે જે તેલ પસંદ હોય કે ખાતા હો એ નાખી શકો છો
  • અહી કાચું તેલ વાપરેલ છે ઘણાએ કાચું તેલ ફાવતું નથી તો તમે એક વાત તેલ ફૂલ ગરમ કરી ત્યાર બાદ સાવ ઠંડુ કરી ને પણ નાખી શકો છો
  • અથાણું બનાવતી વખતે ક્યાંય પાણી ના લાગે કે સાફ હાથે કે સાફ વાસણ ને કપડા નો ઉપયોગ કરવો

punjabi athanu banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

punjabi athanu recipe in gujarati language

પંજાબી અથાણું બનાવવાની રીત - punjabi athanu banavani rit - punjabi athanu recipe in gujarati language

પંજાબી અથાણું બનાવવાની રીત | punjabi athanu banavani rit | punjabi athanu recipe in gujarati language

નમસ્તે મિત્રો આજે આપણે પંજાબી અથાણું બનાવવાની રીત – punjabi athanu banavani rit શીખીશું. કેરી ની સીઝન આવતા જઅલગ અલગ સ્વાદ ના અથાણાં ઘરે ને બજારમાં બનતા જોવા મળે છે એમાં ઘણા ને મીઠું અથાણુંતો ઘણા ને ખાટું અથાણું તો ઘણા ને ખાલી કેરી નું તો ઘણાને કેરી ગુંદા કે ગુંદા ના અથાણાં ભાવતા હોય છે એટલે એમ કહી શકાય કે એક ઘરમાં જો ચાર જણા હોય તો બને કે બધાને અલગ અલગ પ્રકારના અથાણાં ભાવતા હોય પણ બધાને હોટલ માં મળતા ખાટું અથાણું તો ભાવતું જ હોય તોઆજ આપણે એજ ખાટું અથાણું પંજાબી અથાણું punjabi athanu recipe ingujarati language ઘરે બનાવવાની રીત શીખીએ
3.50 from 2 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 8 hours
Total Time: 8 hours 30 minutes
Servings: 15 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 અથાણાં જાર

Ingredients

પંજાબી અથાણું બનાવવા જરૂરી સામગ્રી | punjabi athanu recipe ingredients

  • 2 કિલો કેરી
  • 100 ગ્રામ કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 50 ગ્રામ હળદર
  • 100 ગ્રામ મેથી કુરિયા
  • 50 ગ્રામ રાઈના કુરિયા – રાઈ
  • 100 ગ્રામ કાચી વરિયાળી
  • 1-2 ચમચી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ અથવા 250 ગ્રામ જેટલું આશરે
  • 1 લીટર સરસિયું તેલ / તેલ જે તમે વાપરતાહો

Instructions

punjabi athanu banavani rit | punjabi athanu recipe in gujarati

  • સૌ પ્રથમ બધી જ કેરી ને પાણી થી ધોઈ ને સાફ કરી લ્યો ત્યાર બાદ કોરા કપડાથી લૂછી કોરી કરી લ્યોને પાંચ મિનિટ સુકાવા દયો (ધ્યાન રાખવું કે પાણી બિલકુલ ન રહે)
  •  કેરી સાવ કોરી થઈ જાય એટલે ચાકુ થીતેના મીડીયમ સાઇઝ ના કટકા કરી લ્યો ને કટકા ને ચોખા કોરા કપડા પર જ્યાં તડકો આવતો હોયકે હવા આવતી હોય ત્યાં ચાર પાંચ કલાક સુધી સૂકવી લ્યો
  • મિક્સર જાર માં જો રાઈ લ્યો તો એને પીસી એક વાસણમાં કાઢી લ્યો ને વરિયાળી ને અદ્ધ કચરી પીસીને વાસણમાં કાઢી લ્યો
  • હવે એક મોટા વાસણમાં રાઈના કુરિયા, અધ્ધ કચરી પીસેલી વરિયાળી, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,હળદર અને મીઠું નાખો ને બસો ગ્રામ જેટલું સરસિયું તેલ થોડું થોડું નાખતાજઈ મસાલો મિક્સ કરતા જાઓ બધું તેલ બરોબર મિક્સ થઈ જાય એટલે તેમાં સુકાયેલ કેરીના ટુકડા નાખી ને મિક્સકરો (બધાજ ટુકડા પર મસાલો લાગે એમ મિક્સ કરવું)
  •  હવે ગેસ પર એક કડાઈમાં સો થી બસો ગ્રામજેટલું તેલ ગરમ કરો તેલ ફૂલ ગરમ થાય એટલે ગેસ બંધ કરી નાખો ને પાંચ મિનિટ ઠંડુ થવા દયો પાંચ મિનિટ પછી એમાં હિંગ નાખો
  • હવે હિંગ વાળા તેલ ને સાવ ઠંડુ થવા દયો એક વાર તેલ સાવ ઠંડુ થાય એટલે તેલ ને કેરી ને મસાલામાં નાખી બરોબર મિક્સ કરી નાખો
  • હવે ચિનાઈ માટી ની જાર અથવા કાંચ ની જાર સાફ ને કોરી જાર લ્યો એમાં પહેલા થોડું આશરે પચાસ ગ્રામ જેટલું સરસિયું તેલ નાખો ને ત્યાર બાદ એમાં તૈયાર કરેલ અથાણું નાખો અથાણાં થી જાર પોણી ભરો ત્યાર બાદ એના પર ફરી પચાસ થી સો ગ્રામ તેલ નાખો ને જાર પર ઢાંકણ ઢાંકી દેવું ને ઉપર કોટન નું કપડું બાંધી દેવું
  • અથાણાંની જાર ને દિવસ માં એક બે વાર બરોબર મિક્સ કરી ઉપર નીચે કરવું અથવા કોરા ચમચાથી મિક્સ કરવું આમ સાત આઠ દિવસ સુધી રોજ કરવું ત્યાર બાદ અથાણું તૈયાર થઈ જસે જેને તમે ખાઈ શકોને સાચવી પણ શકશો

punjabi athanu recipe notes

  • અહી સરસિયું તેલ વાપરેલ છે તમે જે તેલ પસંદ હોય કે ખાતા હો એ નાખી શકો છો
  • અહી કાચું તેલ વાપરેલ છે ઘણાએ કાચું તેલ ફાવતું નથી તો તમે એક વાત તેલ ફૂલ ગરમ કરી ત્યારબાદ સાવ ઠંડુ કરી ને પણ નાખી શકો છો
  • અથાણું બનાવતી વખતે ક્યાંય પાણી ના લાગે કે સાફ હાથે કે સાફ વાસણ ને કપડા નો ઉપયોગ કરવો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કેરી નું શાક બનાવવાની રીત | keri nu shaak banavani rit | keri nu shaak recipe in gujarati

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | કેરી ની ચટણી | kachi keri ni chutney gujarati |kachi keri ni chatni banavani rit |kachi keri ni chutney recipe in gujarati

ગરમ મસાલો બનાવવાની રીત | ગરમ મસાલો બનાવવાની રેસીપી | garam masala banavani rit gujarati ma | garam masala recipe in gujarati

કેરી નો છૂંદો બનાવવાની રીત | કેરી નો છૂંદો રેસીપી | keri no chundo recipe in gujarati | kachi keri no chundo banavani rit

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

ગરમ મસાલો બનાવવાની રેસીપી રીત | garam masala banavani rit recipe

નમસ્તે મિત્રો  If you like the recipe do subscribe Hebbars Kitchen  YouTube channel on YouTube આજે આપણે ગરમ મસાલો બનાવવાની રેસીપી – ગરમ મસાલો બનાવવાની રીત શીખીશું. આમ તો દરેક વાનગી નો પોતાનો એક અલગ ગરમ મસાલો હોય છે ને ગરમ મસાલા અલગ અલગ વાનગીઓમાં અલગ અલગ પડતા હોય છે પણ દરેક ગરમ મસાલા બનાવવાની રીત મા એક બે વસ્તુ વધુ ઓછી માત્રામાં કે નાખી ના નાખી ને બનાવવામાં આવતા હોય છે આ ગરમ મસાલા એ દરેક વાનગી ના સ્વાદમાં ખૂબ વધારો કરી ટેસ્ટી બનાવે છે પણ આજ આપણે દરેક દાળ શાક માં નાખી શકાય એવો garam masala banavani rit gujarati ma – garam masala recipe in gujarati શીખીએ.

ગરમ મસાલો બનાવવા જરૂરી સામગ્રી | garam masala recipe ingredients in gujarati

  • આખા ધાણા ¾ કપ
  • મરી 2 ચમચી
  • સુકા કાશ્મીરી મરચાં/રેશમ પટ્ટો 3-4
  • જવેત્રી 1-2 ટુકડા
  • તજ ના ટૂકડા 2-3
  • સ્ટાર ફૂલ / બાદિયાણા 3-4
  • મોટી એલચી 2-3
  • જાયફડ 1
  • એલચી 2-3 ચમચી
  • વરિયાળી 2 ચમચી
  • લવિંગ 1 ચમચી
  • તમાલપત્ર 4-5
  • શાહી જીરું 1 ચમચી
  • જીરું ½ કપ
  • હળદર 1 ચમચી
  • સૂંઠ પાઉડર 1 ચમચી/ આદું નો સુકાયેલ ટુકડો 1

ગરમ મસાલો બનાવવાની રેસીપી | ગરમ મસાલો બનાવવાની રીત

ગરમ મસાલો બનાવવા સૌપ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈ લ્યો એને ધીમા તાપે ગેસ પર ગરમ કરવા મૂકો હવે એમાં આખા ધાણા ને હલાવતા રહી 3-4 મિનિટ સુધી શેકો ધાણા શેકાઈ જાય એટલે એક મોટા વાસણમાં કાઢી ઠંડા થવા દયો

હવે એજ કડાઈમાં જીરું ને શાહી જીરું નાખી 2-3 મિનિટ સુંધી ધીમા તાપે શેકી લ્યો જીરું બરોબર શેકાઈ જાય એટલે એને શેકેલા ધાણા સાથે એક બાજુ કાઢી ઠંડા થવા દયો

હવે પાછી એજ કડાઈમાં મરી ને સૂકા લાલ મરચા નાખી ને ચમચા થી હલાવી ને 2-3 મિનિટ શેકો ને એને પણ ધાણા સાથે કાઢી ઠંડા થવા દયો

ત્યારબાદ એજ કડાઈમાં તજના ટુકડા, તમાલપત્ર, મોટી એલચી, એલચી, લવિંગ, વરિયાળી, જાયફડ, જાવેત્રી નાખી ધીમા તાપે 4-5 મિનિટ હલાવતા રહી શેકો બધી જ સામગ્રી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો એક વાસણમાં કાઢી ઠંડી થવા દયો (જો તમે સૂંઠ ની જગ્યાએ આદુ સુકાયેલ લેતા હો તો અહી શેકવામાં આદુ નો એ ટુકડો પણ નાખી દેવો જેથી એ પણ શેકાઈ જાય)

હવે જે કડાઈ થોડી ગરમ છે એમાં હળદર નાખી એક મિનિટ હલાવી શેકી લ્યો ને શેકેલી હળદરને બીજા મસાલા સાથે ઠંડી કરવા મૂકો

બધા મસાલા ને ઠંડા થવા દયો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં લ્યો ને સાથે સુઠ પાઉડર નાખતા હો તો એ નાખો ને પીસી ને ગરમ મસાલો તૈયાર કરી લ્યો તમે ચાહો તો ગરમ મસાલા ને ચારણી થી એક વાર ચારી શકો છો

તૈયાર ગરમ મસાલો તમે 6-8 મહિના સુધી સાચવી શકો છો તો તૈયાર છે બધાજ શાક ને દાળમાં નાખી શકો એવો ગરમ મસાલો

garam masala recipe notes

  • દરેક ખડા મસાલા ને એની સુગંધ આવે ત્યાં સુધી જ શેકવું બરી ને કાળા થાય ત્યાં સુધી ના શેકવા એટલે કે લાઈટ બ્રાઉન જેવો રંગ થાય ત્યાં સુધી શેકો
  • બધા મસાલા ને શેકી લીધા બાદ બરોબર ઠંડા થાય ત્યાર બાદ જ પીસવા
  • મસાલા ને તમે મિક્સર જારમાં પીસી શકો  અથવા હાથ વડે ખંડણી ધાસ્તાં થી ફૂટી ને પણ તૈયાર કરી શકો છો ખંડણી ધસ્તાં થી ફૂટી ને તૈયાર કરેલ મસાલો ખૂબ ટેસ્ટી લાગશે

ગરમ મસાલા બનાવવાની રીત | ગરમ મસાલા ની રીત

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Hebbars Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

garam masala recipe in gujarati | garam masala banavani rit gujarati ma

ગરમ મસાલો બનાવવાની રેસીપી - ગરમ મસાલો બનાવવાની રીત - ગરમ મસાલા બનાવવાની રીત - ગરમ મસાલા ની રીત - garam masala recipe in gujarati - garam masala banavani rit gujarati ma

ગરમ મસાલો બનાવવાની રેસીપી | ગરમ મસાલો બનાવવાની રીત | garam masala recipe in gujarati | garam masala banavani rit gujarati ma

આજે આપણે ગરમ મસાલો બનાવવાની રેસીપી – ગરમ મસાલો બનાવવાની રીત શીખીશું.આમ તો દરેક વાનગી નો પોતાનો એક અલગ ગરમ મસાલો હોય છે ને ગરમ મસાલા અલગ અલગ વાનગીઓમાં અલગ અલગ પડતા હોય છે પણ દરેક ગરમ મસાલા બનાવવાની રીત મા એક બે વસ્તુ વધુ ઓછી માત્રામાં કે નાખી ના નાખી ને બનાવવામાં આવતા હોય છે આ ગરમ મસાલા એ દરેક વાનગીના સ્વાદમાં ખૂબ વધારો કરી ટેસ્ટી બનાવે છે પણ આજ આપણે દરેક દાળ શાક માં નાખી શકાય એવો garam masala banavani rit gujarati ma – garam masala recipe in gujarati શીખીએ.
4.20 from 5 votes
Prep Time: 20 minutes
Cook Time: 10 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour
Servings: 10 વ્યક્તિ

Equipment

  • 1 મિક્સર જાર
  • 1 જાડા તળિયાવાળી કડાઈ

Ingredients

ગરમ મસાલો બનાવવા જરૂરી સામગ્રી | garam masala recipe ingredients in gujarati

  • ¾  કપ આખા ધાણા
  • 2 ચમચી મરી
  • 3-4 સુકા કાશ્મીરી મરચાં/રેશમ પટ્ટો
  • 1-2 ટુકડા જવેત્રી
  • 2-3 ટૂકડા તજ
  • 3-4 સ્ટાર ફૂલ / બાદિયાણા
  • 2-3 મોટી એલચી
  • 1 જાયફડ
  • 2-3 ચમચી એલચી
  • 2 ચમચી વરિયાળી
  • 1 ચમચી લવિંગ
  • 1 ચમચી શાહી જીરું
  • 4-5 તમાલપત્ર
  • 1-2 કપ જીરું
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી સૂંઠ પાઉડર /આદું નો સુકાયેલ ટુકડો

Instructions

ગરમ મસાલોબનાવવાની રેસીપી – ગરમ મસાલો બનાવવાની રીત – garam masala recipe in gujarati – garam masala banavani rit gujarati ma

  • ગરમ મસાલો બનાવવા સૌપ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈ લ્યો એને ધીમા તાપે ગેસ પર ગરમ કરવા મૂકો હવે એમાં આખા ધાણા ને હલાવતા રહી3-4 મિનિટ સુધી શેકો ધાણા શેકાઈ જાય એટલે એક મોટા વાસણમાં કાઢી ઠંડાથવા દયો
  • હવે એજ કડાઈમાં જીરું ને શાહી જીરું નાખી2-3 મિનિટ સુંધી ધીમા તાપે શેકી લ્યો જીરું બરોબર શેકાઈ જાય એટલે એને શેકેલા ધાણા સાથે એક બાજુ કાઢી ઠંડા થવા દયો
  • હવે પાછી એજ કડાઈમાં મરી ને સૂકા લાલ મરચા નાખી ને ચમચા થી હલાવી ને 2-3 મિનિટ શેકો ને એને પણ ધાણાસાથે કાઢી ઠંડા થવા દયો
  • હવે એજ કડાઈમાં તજના ટુકડા, તમાલપત્ર, મોટી એલચી, એલચી,લવિંગ, વરિયાળી, જાયફડ,જાવેત્રી નાખી ધીમા તાપે 4-5 મિનિટ હલાવતા રહીશેકો બધી જ સામગ્રી શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી નાખો એક વાસણમાં કાઢી ઠંડી થવા દયો(જો તમે સૂંઠ ની જગ્યાએ આદુ સુકાયેલ લેતા હો તો અહી શેકવામાં આદુ નોએ ટુકડો પણ નાખી દેવો જેથી એ પણ શેકાઈ જાય)
  • હવે જે કડાઈ થોડી ગરમ છે એમાં હળદર નાખી એક મિનિટ હલાવી શેકી લ્યો ને શેકેલી હળદરને બીજા મસાલા સાથે ઠંડી કરવા મૂકો
  • બધા મસાલા ને ઠંડા થવા દયો મસાલા ઠંડા થાય એટલે મિક્સર જારમાં લ્યો ને સાથે સુઠ પાઉડર નાખતાહો તો એ નાખો ને પીસી ને ગરમ મસાલો તૈયાર કરી લ્યો તમે ચાહો તો ગરમ મસાલા ને ચારણી થી એક વાર ચારી શકો છો
  • તૈયાર ગરમ મસાલો તમે6-8 મહિના સુધી સાચવી શકો છો તો તૈયાર છે બધાજ શાક ને દાળમાં નાખી શકો એવો ગરમ મસાલો

garam masala recipe notes

  • દરેક ખડા મસાલા ને એની સુગંધ આવે ત્યાં સુધી જ શેકવું બરી ને કાળા થાય ત્યાં સુધી ના શેકવાએટલે કે લાઈટ બ્રાઉન જેવો રંગ થાય ત્યાં સુધી શેકો
  • બધા મસાલા ને શેકી લીધા બાદ બરોબર ઠંડા થાય ત્યાર બાદ જ પીસવા
  • મસાલાને તમે મિક્સર જારમાં પીસી શકો  અથવા હાથ વડે ખંડણી ધાસ્તાં થી ફૂટીને પણ તૈયાર કરી શકો છો ખંડણી ધસ્તાં થી ફૂટી ને તૈયાર કરેલ મસાલો ખૂબ ટેસ્ટી લાગશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કાચી કેરી ની ચટણી બનાવવાની રીત | કેરી ની ચટણી | kachi keri ni chutney gujarati |kachi keri ni chatni banavani rit |kachi keri ni chutney recipe in gujarati

ગુજરાતી ખાટી મીઠી દાળ બનાવવાની રીત | gujarati dal recipe in gujarati | gujarati dal banavani recip | gujarati khatti meethi dal banavani rit

મિક્સ દાળ નો હાંડવો બનાવવાની રીત | mix dal no handvo banavani rit | mix dal no handvo recipe in Gujarati

કેરી નો મુરબ્બો બનાવવાની રીત | keri no murabbo banavani rit | keri no murabbo recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.