Home Blog Page 101

સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Banglar Rannaghor YouTube channel on YouTube આજે આપણે સોન પાપડી બનાવવાની રીત શીખીશું. સોન પાપડી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી ગયું હસે કેમ કે તે ખૂબ ટેસ્ટી લાગે છે થોડી મહેનત કરી ને આપણે બજાર જેવીજ સોન પાપડી ઘરે બનાવી શકાય છે તો ચાલો soan papdi banavani rit gujarati ma shikhie , soan papdi recipe in gujarati શીખીએ.

સોન પાપડી બનાવવા જરૂરી સામગ્રી | soan papdi recipe ingredients

  • મેંદો ½ કપ
  • બેસન ¼ કપ
  • ઘી 3-4 ચમચા
  • એલચી પાઉડર ½ ચમચી
  • પિસ્તા કતરણ 3-4 ચમચી
  • કાજુ કતરણ 2-3 ચમચી
  • ખાંડ 1 કપ
  • પાણી ¼ કપ
  • લીંબુનો રસ 3-4 ટીપાં

સોન પાપડી બનાવવાની રીત | soan papdi recipe in gujarati

સોન પાપડી બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં બે થી ત્રણ ચમચા ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ચારી ને બેસન નાખો ને ધીમા તાપે પાંચ મિનિટ હલાવતા રહો

ત્યાર બાદ એમાં ચારી ને મેંદો નાખો ને મેંદા ને પણ ચાર પાંચ મિનિટ ધીમા તાપે હલાવતા રહેવું અથવા બને લોટ ગોલ્ડન શેકાઈ ને સુગંધ આવે ત્યાં સુધી શેકો

બને લોટ શેકાઈ જાય એટલે ઠંડો કરવા મૂકો લોટ સાવ ઠંડા થાય એટલે એને ચારણી થી ચારી લ્યો ને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ ને પાણી લ્યો એમાં ત્રણ ચાર ટીપાં લીંબુનો રસ નાખી મિક્સ કરો ને ધીમા તાપે 20-25 મિનિટ વચ્ચે વચ્ચે હલાવતા રહો ને ચાસણી ઘટ્ટ થાય એટલે એક વાટકામાં પાણી લ્યો ને એમાં પા ચમચી તૈયાર ચાસણી નાખી ચેક કરો

જો ચાસણી જો ગોળા જેમ થઈ જાય ત્યાં સુધી ચડાવવા ની રહે છે એટલે કે પાણી માં નાખતા વેક્સ જેમ જામેલ થઈ જાય ને વેક્સ જેવા કલર ની એટલે કે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તૈયાર કરવા ની રહે છે

ચાસણી ગોલ્ડન બ્રાઉન  રંગ ની થાય એટલે ગેસ બંધ કરી નાખો ને પાંચ સાત મિનિટ સુધી એજ વાસણમાં રહેવા દયો ને સાત મિનિટ પછી પ્લેટફોર્મ કે સિલિકોન પર ઘી લગાવી એના પર ચાસણી નાખી ને ચમચા વડે ભેગી ને છૂટી કરો

ચાસણી ઘણી ગરમ હોય ત્યારે હાથથી અડવી નહિ નહિતર બરી જસો દસ મિનિટ ચમચા થી હલાવી ઠંડી થવા દો ત્યાર બાદ જ્યારે હાથ થી અડી સકાય એમ લાગે ત્યારે હાથ પર ઘી લગાવી ચાસણી ને ફોલ્ડ કરતા જાઓ ને ખેંચી ને પછી ફોલ્ડ કરતા જઈ ઠંડી કરતા જાઓ પંદર વીસ વખત ફોલ્ડ કરી લીધા બાદ એના બે છેડા ભેગા કરી ગોળ આકાર આપી દયો

હવે એક મોટા વાસણમાં ચારેલ લોટ નાખો એમાં આ ચાસણી ના ગોળ ને મૂકી એના પર બધી બાજુ લોટ છાંટો ને થોડું થોડું ખેંચતા જાઓ ગોળ થોડો મોટો થાય એટલે એને ફરી નાનો ગોળ કરી ફરી લોટ સાથે મિક્સ કરતા જઈ બને હાથ પર ઘી લગાવી લેવું ને હલકું હલકું ખેંચતા જાઓ ને તૂટે નહિ એનું ધ્યાન રાખો અને લોટ સાથે મિક્સ કરતા જાઓ ને ગોળ કરતા જાઓ આમ જ્યાં સુંધી ખેચી સકાય ત્યાં સુંધી ગોળ કરી લોટ નાખતા જઈ ખેચો

જ્યારે ઘણા બધા તાંતણા થઈ જાય ને ખેચવા થી તૂટે ત્યાં સુંધી લોટ સાથે ખેંચતા જાઓ હવે વાટકાઓ માં  કાજુ ની કતરણ ને પિસ્તા ની કતરણ નાખી એના પર સોન પાપડી નાખી થોડી થોડી દબાવી દયો ને પાંચ મિનિટ સેટ થવા દયો ને પાંચ મિનિટ પછી વાટકા માંથી કાઢી લ્યો તૈયાર છે સોન પાપડી

soan papdi recipe in gujarati notes

  • ચાસણી ગરમ હોય ત્યારે હાથ ના અડવો
  • ફોલ્ડ કરી કરી ને ઠંડી કરવી જેથી એમાં સોન પાપડી રેસા જેમ ઘણા રેસા બને
  • હલકા હાથે ખેચી ને ઝવચે લોટ નાખતા જાઓ ને થોડો મોટો ગોળ થાય એટલે ફરી વારી ને નાનો ગોળ કરો ને ફરી ખેંચો આમ જ્યાં સુંધી ખેચી શકો ત્યાં સુધી ખેંચવું

soan papdi banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Banglar Rannaghor ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

soan papdi banavani rit gujarati ma

soan papdi recipe - સોન પાપડી - સોન પાપડી બનાવવાની રીત - soan papdi recipe in gujarati - soan papdi banavani rit - soan papdi banavani rit gujarati ma

સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

આજે આપણે સોન પાપડી બનાવવાની રીત શીખીશું. સોન પાપડી નું નામ સાંભળતાજ બધાના મોઢામાં પાણી આવી ગયું હસે કેમ કે તે ખૂબ ટેસ્ટી લાગે છે થોડી મહેનત કરી નેઆપણે બજાર જેવીજ સોન પાપડી ઘરે બનાવી શકાય છે તો ચાલો soan papdi banavani rit gujarati ma shikhie , soan papdi recipe in gujarati શીખીએ
3.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 3-4 વાટકા

Ingredients

સોન પાપડી બનાવવા જરૂરી સામગ્રી | soan papdi recipe ingredients

  • ½ કપ મેંદો
  • ¼ કપ બેસન
  • 3-4 ચમચા ઘી
  • ½ ચમચી એલચી પાઉડર
  • 3-4 ચમચી પિસ્તા કતરણ
  • 2-3 ચમચી કાજુ કતરણ
  • 1 કપ ખાંડ
  • ¼ કપ પાણી
  • 3-4 ટીપાં લીંબુનો રસ

Instructions

સોન પાપડી બનાવવાની રીત | soan papdi banavani rit | soan papdi recipe in gujarati

  • સોન પાપડી બનાવવા સૌપ્રથમ એક કડાઈમાં બે થી ત્રણ ચમચા ઘી ગરમ કરો ઘી ગરમ થાય એટલે તેમાં ચારી ને બેસન નાખો ને ધીમા તાપે પાંચ મિનિટ હલાવતા રહો
  • ત્યાર બાદ એમાં ચારી ને મેંદો નાખો ને મેંદા ને પણ ચાર પાંચ મિનિટ ધીમા તાપે હલાવતા રહેવું અથવા બને લોટ ગોલ્ડન શેકાઈ ને સુગંધ આવે ત્યાં સુધી શેકો
  • બને લોટ શેકાઈ જાય એટલે ઠંડો કરવા મૂકો લોટ સાવ ઠંડા થાય એટલે એને ચારણી થી ચારી લ્યો નેએક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં ખાંડ ને પાણી લ્યો એમાં ત્રણ ચાર ટીપાં લીંબુનો રસ નાખી મિક્સ કરોને ધીમા તાપે 20-25 મિનિટ વચ્ચે વચ્ચે હલાવતા રહો ને ચાસણી ઘટ્ટ થાય એટલે એક વાટકામાં પાણી લ્યો ને એમાં પા ચમચી તૈયાર ચાસણી નાખી ચેક કરો
  • જો ચાસણી જો ગોળા જેમ થઈ જાય ત્યાં સુધી ચડાવવા ની રહે છે એટલે કે પાણી માં નાખતા વેક્સ જેમ જામેલ થઈ જાય ને વેક્સ જેવા કલર ની એટલે કે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તૈયાર કરવાની રહે છે
  • ચાસણી ગોલ્ડન બ્રાઉન  રંગ ની થાય એટલે ગેસ બંધ કરી નાખોને પાંચ સાત મિનિટ સુધી એજ વાસણમાં રહેવા દયો ને સાત મિનિટ પછી પ્લેટફોર્મ કે સિલિકોનપર ઘી લગાવી એના પર ચાસણી નાખી ને ચમચા વડે ભેગી ને છૂટી કરો
  • ચાસણી ઘણી ગરમ હોય ત્યારે હાથથી અડવી નહિ નહિતર બરી જસો દસ મિનિટ ચમચા થી હલાવી ઠંડી થવાદો ત્યાર બાદ જ્યારે હાથ થી અડી સકાય એમ લાગે ત્યારે હાથ પર ઘી લગાવી ચાસણી ને ફોલ્ડ કરતા જાઓ ને ખેંચી ને પછી ફોલ્ડ કરતા જઈ ઠંડી કરતા જાઓ પંદર વીસ વખત ફોલ્ડ કરી લીધા બાદ એના બે છેડા ભેગા કરી ગોળ આકાર આપી દયો
  • હવે એક મોટા વાસણમાં ચારેલ લોટ નાખો એમાં આ ચાસણી ના ગોળ ને મૂકી એના પર બધી બાજુ લોટ છાંટોને થોડું થોડું ખેંચતા જાઓ ગોળ થોડો મોટો થાય એટલે એને ફરી નાનો ગોળ કરી ફરી લોટ સાથે મિક્સ કરતા જઈ બને હાથ પર ઘી લગાવી લેવું ને હલકું હલકું ખેંચતા જાઓ ને તૂટે નહિ એનું ધ્યાન રાખો અને લોટ સાથે મિક્સ કરતા જાઓ ને ગોળ કરતા જાઓ આમ જ્યાં સુંધી ખેચી સકાયત્યાં સુંધી ગોળ કરી લોટ નાખતા જઈ ખેચો
  • જ્યારે ઘણા બધા તાંતણા થઈ જાય ને ખેચવા થી તૂટે ત્યાં સુંધી લોટ સાથે ખેંચતા જાઓ હવે વાટકાઓમાં  કાજુ ની કતરણ ને પિસ્તા ની કતરણ નાખીએના પર સોન પાપડી નાખી થોડી થોડી દબાવી દયો ને પાંચ મિનિટ સેટ થવા દયો ને પાંચ મિનિટપછી વાટકા માંથી કાઢી લ્યો તૈયાર છે સોન પાપડી

soan papdi recipe in gujarati notes

  • ચાસણી ગરમ હોય ત્યારે હાથ ના અડવો
  • ફોલ્ડ કરી કરી ને ઠંડી કરવી જેથી એમાં સોન પાપડી રેસા જેમ ઘણા રેસા બને
  • હલકા હાથે ખેચી ને ઝવચે લોટ નાખતા જાઓ ને થોડો મોટો ગોળ થાય એટલે ફરી વારી ને નાનો ગોળ કરોને ફરી ખેંચો આમ જ્યાં સુંધી ખેચી શકો ત્યાં સુધી ખેંચવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ મીઠાઈ રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

વેજ પુલાવ બનાવવાની રીત | veg pulao banavani rit | pulav recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kunal Kapur YouTube channel on YouTube  આજે આપણે વેજ પુલાવ બનાવવાની રીત – veg pulao banavani rit શીખીશું. વેજ પુલાવ માં તમે તમારી પસંદ ના શાક નાખી ને તૈયાર કરી શકો છો જે દાળ ફ્રાય , દહી કે કઢી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો veg pulav recipe in gujarati શીખીએ.

વેજ પુલાવ બનાવવા જરૂરી સામગ્રી | veg pulao recipe ingredients

  • ચોખા 2 કપ
  • ગાજર ½ કપ કટકા
  • બીન્સ ½ કપ કટકા
  • વટાણા ½ કપ
  • બટાકા ના કટકા 1 કપ
  • ડુંગળી 1 કપ સુધારેલ
  • લીલા મરચા 1-2 સુધારેલ
  • જીરું 1 ચમચી
  • મરી 3-4
  • મોટી એલચી 1
  • તેલ /ઘી 4-5 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • પાણી 4 કપ

વેજ પુલાવ બનાવવાની રીત | veg pulao banavani rit

વેજ પુલાવ બનાવવા સૌપ્રથમ ચોખા ને બરોબર બે ત્રણ પંથી થી ઘસીને ધોઇ નાખો ત્યાર બાદ એમાં બે ગ્લાસ પાણી નાખી વીસ મિનિટ સુધી પલાળી રાખો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, મરી, મોટી એલચી નાખી મિક્સ કરી એક મિનિટ સુધી શેકો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકો

ડુંગળી થોડી શેકાઈ એટલે એમાં સુધારેલ બટાકા , ગાજર સુધારેલ, બિન્સ ના કટકા, વટાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ શેકી લ્યો

પાંચ મિનિટ પછી એમાં સ્વાદ મુજબ મીઠું ને ચાર કપ પાણી નાખી મિક્સ કરીને પાણી ને ઉકળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં પલાળેલા ચોખાનું પાણી નિતારી ચોખા કડાઈમાં નાખી મિક્સ કરો લ્યો ને મીઠું ચેક કરી લ્યો ને ગેસ ધીમો કરી ઢાંકી ને પુલાવ ને દસ મિનિટ ચડવા દયો દસ મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો નેજો જરૂર લાગે તો હજી પાંચ મિનિટ ચડવી લ્યો

વેજ પુલાવ બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરો ને સર્વ કરો વેજ પુલાવ

veg pulav recipe in gujarati notes

  • પાણી ક્યારેક થોડુ વધુ ઓછી માત્રામાં જોઈએ કેમ કે ક્યારેક ચોખા માટે થોડું ઓછું કે વધુ પાણી જોઈ શકે છે
  • શાક તમે તમારી પસંદ ના વધુ ઓછી માત્રામાં નાખી શકો છો શાક ના કટકા બહુ નાના કે બહુ મોટા ના કરવા નાના કરશો તો ચડી ને મિક્સ થઈ જસે ને મોટા કરો તો કાચા રહી જસે

પુલાવ બનાવવાની રીત વિડીયો | pulao banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kunal Kapur ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

pulav recipe in gujarati | veg pulav recipe in gujarati

pulav recipe in gujarati - pulao banavani rit - veg pulav recipe in gujarati - પુલાવ બનાવવાની રીત - veg pulao banavani rit

વેજ પુલાવ બનાવવાની રીત | pulav recipe in gujarati | pulao banavani rit | પુલાવ બનાવવાની રીત | veg pulao banavani rit

આપણે વેજ પુલાવ બનાવવાની રીત – veg pulao banavani rit શીખીશું. વેજ પુલાવ માં તમે તમારી પસંદ ના શાક નાખી ને તૈયાર કરી શકો છો જે દાળ ફ્રાય , દહી કેકઢી સાથે ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો veg pulav recipe in gujarati શીખીએ
5 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 20 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

વેજ પુલાવ બનાવવા જરૂરી સામગ્રી | veg pulao recipe ingredients

  • 2 કપ ચોખા
  • ½ કપ ગાજર કટકા
  • કપ કપ બીન્સ કટકા
  • ½ કપ વટાણા
  • 1 કપ બટાકા ના કટકા
  • 1 કપ ડુંગળી સુધારેલ
  • 1-2 લીલા મરચા  સુધારેલ
  • 1 ચમચી જીરું
  • 3-4 મરી
  • 1 મોટી એલચી
  • 4-5 ચમચી તેલ /ઘી
  • સ્વાદ મુજબ મીઠું
  • 4 કપ પાણી

Instructions

વેજ પુલાવ બનાવવાની રીત| pulav recipe in gujarati | pulao banavani rit | પુલાવ બનાવવાની રીત| veg pulao banavani rit

  • વેજ પુલાવ બનાવવા સૌપ્રથમ ચોખા ને બરોબર બે ત્રણ પંથી થી ઘસીને ધોઇ નાખો ત્યાર બાદ એમાંબે ગ્લાસ પાણી નાખી વીસ મિનિટ સુધી પલાળી રાખો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, મરી, મોટી એલચી નાખી મિક્સ કરી એક મિનિટ સુધી શેકો ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળીને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરો ને બે ત્રણ મિનિટ શેકો ડુંગળી થોડી શેકાઈ એટલેએમાં સુધારેલ બટાકા , ગાજર સુધારેલ, બિન્સના કટકા, વટાણા નાખી બરોબર મિક્સ કરી લ્યો ને પાંચ મિનિટ શેકી લ્યો
  • પાંચ મિનિટ પછી એમાં સ્વાદ મુજબ મીઠું ને ચાર કપ પાણી નાખી મિક્સ કરીને પાણી ને ઉકળી લ્યો પાણી ઉકળવા લાગે એટલે એમાં પલાળેલા ચોખાનું પાણી નિતારી ચોખા કડાઈમાં નાખી મિક્સ કરો લ્યો ને મીઠું ચેક કરી લ્યો ને ગેસ ધીમો કરી ઢાંકી ને પુલાવ ને દસ મિનિટ ચડવા દયો દસ મિનિટ પછી એક વખત ચેક કરી લ્યો નેજો જરૂર લાગે તો હજી પાંચ મિનિટ ચડવી લ્યો
  • વેજ પુલાવ બરોબર ચડી જાય એટલે છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલ નાખી મિક્સ કરો ને સર્વ કરોવેજ પુલાવ

veg pulav recipe in gujarati notes

  • પાણી ક્યારેક થોડુ વધુ ઓછી માત્રામાં જોઈએ કેમ કે ક્યારેક ચોખા માટે થોડું ઓછું કે વધુ પાણી જોઈ શકે છે
  • શાક તમે તમારી પસંદ ના વધુ ઓછી માત્રામાં નાખી શકો છો શાક ના કટકા બહુ નાના કે બહુ મોટાના કરવા નાના કરશો તો ચડી ને મિક્સ થઈ જસે ને મોટા કરો તો કાચા રહી જસે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

દમ આલુ બનાવવાની રીત | દમ આલુ રેસીપી | dum aloo recipe in gujarati | dum aloo banavani rit gujarati ma

ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત | gujarati tuvar dal banavani rit | gujarati tuvar dal banavani recipe | gujarati tuvar dal recipe in gujarati

હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati

ચણા મેથી અથાણું બનાવવાની રીત | ચણા મેથીનું અથાણું બનાવવાની રીત | chana methi nu athanu banavani rit | chana methi nu athanu recipe in gujarati

ગોળ કેરી નું અથાણું બનાવવાની રીત | gol keri nu athanu banavani rit | gol keri nu athanu recipe in gujarati

દમ આલુ બનાવવાની રીત | dum aloo banavani rit recipe in gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Honest kitchen YouTube channel on YouTube  આજે આપણે દમ આલુ બનાવવાની રીત – દમ આલુ રેસીપી – દમ આલુ ની રીત શીખીશું. દમ આલુ એ એક એવું શાક છે જે બધાને ખૂબ જ ભાવતું હોય છે ને બધા હોટલ રેસ્ટોરન્ટ માં મંગાવતા જ હોય છે પણ આજ ઘરે ખૂબ જ ટેસ્ટી dum aloo recipe in gujarati , dum aloo banavani rit gujarati ma , dum aloo banavani rit video શીખીએ.

Dum aloo recipe ingredients

  • નાની સાઇઝના બટાકા  10-12

દમ આલુ ની ગ્રેવી બનાવવાની સામગ્રી

  • ડુંગરી 2 સુધારેલ
  • ટમેટા 3-4 સુધારેલ
  • લસણ ની કણી 8-10
  • આદુનો ટુકડો 1
  • લીલા મરચા 1-2
  • લીલા ધાણા સુધારેલા 2-3
  • જીરું 1 ચમચી
  • મરી 4-5
  • તજનો ટુકડો 1
  • લવિંગ 2-3
  • તમાલપત્ર પાન 1
  • નેમોટી એલચી 1
  •  નાની એલચી 1
  • કાજુ 10-12
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • કાશ્મીરી લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • ધાણા જીરું પાઉડર 3-4 ચમચી
  • હળદર ½ ચમચી
  • મોરું દહી ½ કપ
  • કસુરી મેથી 1 ચમચી
  • ખાંડ 1 ચમચી
  • મલાઈ/ક્રીમ 1 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી

દમ આલુ રેસીપી | dum aloo recipe in gujarati

દમ આલુ બનાવવા સૌ પ્રથમ બટાકા ને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ એમાં કાટા ચમચી થી બધી બાજુ કાણા કરી પાણીમાં ડુબાડી રાખો જેથી કાળા ના પડે બધા બટાકા માં કાણા કરી લ્યો એટલે પાણી માંથી કાઢી નિતારી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં ચાર પાંચ ચમચા તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખી એમાં બટેકા ને તરવા નાખો થોડી થોડી વારે ઉથલાવી બધી બાજુ થી તરી લ્યો બટેકા ચડી ને 70 થી 80% ચડી જાય ત્યાં સુધી તરી લ્યો બટેકા ચડી જાય એટલે તેલ માંથી કાઢી લઈ એક બાજુ મૂકો

દમ આલુ ની ગ્રેવી બનાવવાની રીત | dum aloo gravy banavani rit

ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, મરી, તજનો ટુકડો, લવિંગ, તમાલપત્ર ને મોટી એલચી નાની એલચી નાખી એક મિનિટ સાંતળો

હવે એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ને ડુંગરી નરમ થાય એટલે એમાં લસણ ની કણી, આદુનો કટકો નાખી મિક્સ કરો ને એક બે મિનિટ સુધી ચડવા દો

ત્યાર બાદ એમાં કાજુ નાખી મિક્સ કરી લ્યો ને હવે એમાં સુધારેલ ટમેટા  ને લીલા ધાણા ,લીલા મરચા નાખી સાથે સ્વાદ મુજબ મીઠું ને હળદર નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો

સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ગ્રેવી માંથી તજ નો ટુકડો ને તમાલપત્ર કાઢી નાખી ઠંડુ થવા દયો ત્યાર બાદ મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને પીસેલી ગ્રેવી ને ગારી લ્યો ને એક બાજુ મૂકો

હવે પછી એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર, હળદર ને પા કપ પાણીમાં પલાળી એક બાજુ મૂકો

ગ્રેવી શેકી એજ કડાઈમાં બીજું બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં પલાળી મૂકેલ મસાલા નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ગારી રાખેલ ગ્રેવી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો

 ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ને સાથે સ્વાદ અનુસાર મીઠું, ખાંડ, હાથ થી મસળી ને કસુરી મેથી ને મલાઈ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખો ને એમાં તરેલાં બટેકા ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ઢાંકી ને રાખી દયો

દસ મિનિટ પછી દમ આલુને બરોબર મિક્સ કરી રોટલી, નાન, કુલ્ચા સાથે સર્વ કરો દમ આલુ

Dum aloo recipe in gujarati notes

  • આલુ નાની સાઇઝ ના લેવા તો શાક સારું બનશે
  • ગ્રેવી તમે ઘટ્ટ કે પાતળી કરી શકો છો
  • દહી હમેશા સાવ મોટું લેવું નહિતર શાક ખાટું બની જશે

દમ આલુ ની રીત | દમ આલુ રેસીપી | dum aloo banavani rit video

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Honest kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

dum aloo banavani rit gujarati ma | dum aloo recipe gujarati ma

દમ આલુ બનાવવાની રીત - દમ આલુ રેસીપી - દમ આલુ ની રીત - ગુજરાતી દમ આલુ - dum aloo recipe gujarati ma - dum aloo recipe in gujarati - dum aloo banavani rit gujarati ma - dum aloo banavani rit video

દમ આલુ બનાવવાની રીત | દમ આલુ રેસીપી | dum aloo recipe in gujarati | dum aloo banavani rit gujarati ma

આજે આપણે દમ આલુ બનાવવાની રીત – દમ આલુ રેસીપી – દમ આલુ ની રીત  શીખીશું. દમ આલુ એ એક એવું શાક છે જે બધાને ખૂબજ ભાવતું હોય છે ને બધા હોટલ રેસ્ટોરન્ટ માં મંગાવતા જ હોય છે પણ આજ ઘરે ખૂબ જ ટેસ્ટી dum aloo recipe in gujarati , dum aloo banavani rit gujarati ma ,dum aloo banavani rit video શીખીએ
5 from 6 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

Dum aloo recipe ingredients

  • 10-12 નાનીસાઇઝના બટાકા 

દમ આલુની ગ્રેવી બનાવવાની સામગ્રી

  • 2 સુધારેલ ડુંગરી
  • 3-4 સુધારેલ ટમેટા
  • 8-10 લસણ ની કણી
  • 1 આદુનો ટુકડો
  • 1-2 લીલા મરચા
  • 2-3 સુધારેલા લીલા ધાણા
  • 1 ચમચી જીરું
  • 4-5 મરી
  • 1  તજનો ટુકડો
  • 2-3 લવિંગ
  • 1 તમાલપત્ર પાન
  • 1 મોટી એલચી
  • 1 નાની એલચી
  • 10-12 કાજુ
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી કાશ્મીરી લાલ મરચાનો પાઉડર
  • 3-4 ચમચી ધાણા જીરું પાઉડર
  • ½ ચમચી હળદર
  • ½ કપ મોરું દહી
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 ચમચી ખાંડ
  • 1 ચમચી મલાઈ/ક્રીમ
  • સ્વાદ મુજબ મીઠું
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

દમ આલુ બનાવવાની રીત | દમ આલુ રેસીપી | દમ આલુ ની રીત | dum aloo recipe in gujarati | dum aloo banavani rit gujarati ma

  • દમ આલુ બનાવવા સૌ પ્રથમ બટાકા ને ધોઇ ને છોલી લ્યો ત્યાર બાદ એમાં કાટા ચમચી થી બધી બાજુ કાણા કરી પાણીમાં ડુબાડી રાખો જેથી કાળા ના પડે બધા બટાકા માં કાણા કરી લ્યો એટલે પાણી માંથીકાઢી નિતારી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં ચાર પાંચ ચમચા તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે ગેસ ધીમો કરી નાખી એમાં બટેકા ને તરવા નાખો થોડી થોડી વારે ઉથલાવી બધી બાજુ થી તરી લ્યો બટેકા ચડી ને 70 થી 80% ચડી જાય ત્યાં સુધી તરી લ્યો બટેકા ચડી જાય એટલે તેલ માંથી કાઢી લઈ એક બાજુ મૂકો

દમ આલુની ગ્રેવી બનાવવાની રીત | dum aloo gravy banavani rit

  • ગેસ પર એક કડાઈમાં ત્રણ ચાર ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું, મરી, તજનો ટુકડો, લવિંગ, તમાલપત્ર ને મોટી એલચી નાની એલચી નાખી એક મિનિટ સાંતળો
  • હવે એમાં સુધારેલ ડુંગળી નાખી મિક્સ કરી બે મિનિટ ચડાવી લ્યો ને ડુંગરી નરમ થાય એટલે એમાં લસણ ની કણી, આદુનો કટકો નાખી મિક્સ કરો ને એક બે મિનિટ સુધી ચડવા દો
  •  ત્યાર બાદ એમાં કાજુ નાખી મિક્સ કરીલ્યો ને હવે એમાં સુધારેલ ટમેટા  ને લીલા ધાણા ,લીલા મરચા નાખી સાથે સ્વાદ મુજબ મીઠુંને હળદર નાખી મિક્સ કરી ઢાંકી ને પાંચ સાત મિનિટ સુધી ચડવા દો
  • સાત મિનિટ પછી ગેસ બંધ કરી નાખો ને ગ્રેવી માંથી તજ નો ટુકડો ને તમાલપત્ર કાઢી નાખી ઠંડુ થવા દયો ત્યાર બાદ મિશ્રણ ઠંડુ થાય એટલે મિક્સર જારમાં લઈ પીસી લ્યો ને પીસેલી ગ્રેવીને ગારી લ્યો ને એક બાજુ મૂકો
  • હવે પછી એક વાટકામાં લાલ મરચાનો પાઉડર, કાશ્મીરી લાલ મરચાનો પાઉડર,ધાણા જીરું પાઉડર,હળદર ને પા કપ પાણીમાં પલાળી એક બાજુ મૂકો
  • ગ્રેવી શેકી એજ કડાઈમાં બીજું બે ત્રણ ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં પલાળી મૂકેલ મસાલા નાખી એક મિનિટ શેકી લ્યો ત્યાર બાદ એમાં ગારી રાખેલ ગ્રેવી નાખી બરોબર મિક્સ કરી લ્યો ને ઢાંકી ને પાંચ મિનિટ ચડાવો
  •  ગ્રેવી માંથી તેલ અલગ થાય એટલે એમાં દહી નાખી મિક્સ કરી લ્યો ને સાથે સ્વાદ અનુસાર મીઠું, ખાંડ,હાથ થી મસળી ને કસુરી મેથી ને મલાઈ નાખી મિક્સ કરી ગેસ બંધ કરી નાખોને એમાં તરેલાં બટેકા ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ઢાંકી ને રાખી દયો
  • દસ મિનિટ પછી દમ આલુને બરોબર મિક્સ કરી રોટલી, નાન, કુલ્ચા સાથે સર્વ કરો દમ આલુ

Dum aloo recipe in gujarati notes

  • આલુ નાની સાઇઝ ના લેવા તો શાક સારું બનશે
  • ગ્રેવી તમે ઘટ્ટ કે પાતળી કરી શકો છો
  • દહી હમેશા સાવ મોટું લેવું નહિતર શાક ખાટું બની જશે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ટીંડોળા નું શાક બનાવવાની રીત | ટીંડોરા નુ શાક બનાવવાની રીત | tindora nu shaak banavani rit | tindora nu shaak recipe in gujarati

આલુ ટિક્કી ચાટ બનાવવાની રીત | Aloo tikki chaat banavani rit | aloo tikki chaat recipe in Gujarati

કાઠિયાવાડી આખા રીંગણા બટેટા નું શાક | Akha ringan bateta nu shaak banavani rit | Akha ringan bateta nu shaak recipe in gujarati

દાળ ઢોકળી બનાવવાની રીત | dal dhokli recipe in gujarati | dal dhokli banavani rit | dal dhokli banavani recipe

લસણની ચટણી બનાવવાની રીત | લસણની ચટણી બનાવવાની રેસીપી | Lasan ni chatni banavani rit | garlic chutney recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

ટીંડોળા નું શાક બનાવવાની રીત | ટીંડોરા નુ શાક બનાવવાની રીત | tindora nu shaak banavani rit

 નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Nikita’s Kitchen Recipes YouTube channel on YouTube આજે આપણે ટીંડોળા નું શાક બનાવવાની રીત – ટીંડોરા નુ શાક બનાવવાની રીત શીખીશું. ટિંડોડા ને ઘણા કુદરું પણ કહે છે આ ટિંડોડા માં ઘણા સારા પોષક તત્વો હોય છે તો અઠવાડિએ એકાદ વખત તો ચોક્કસ ખાવા જોઈએ જો તમને ટિંડોડા ના ભાવતા હોય તો આ રીતે એક વખત બનાવો શાક ચોક્કસ તમને ભાવસે ટિંડોડા તો ચાલો tindora nu shaak recipe in gujarati ,tindora nu shaak banavani rit gujarati style શીખીએ.

ટીંડોરા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | tindora nu shaak ingredients

  • ટિંડોડા 250 gram
  • ટમેટા 1 ઝીણા સુધારેલા
  • ડુંગળી 1 ઝીણી સુધારેલી
  • લીલા મરચા 1-2
  • બેસન 1 ચમચી
  • આદુ લસણ પેસ્ટ 1 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1-2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • ધાણા જીરું પાઉડર 1 ચમચી
  • જીરું 1 ચમચી
  • તમાલપત્ર 1
  • કસુરી મેથી 1 ચમચી
  • મલાઈ/દહી 1 ચમચી
  • ગરમ મસાલો
  • અડધો કપ પાણી
  • તેલ 3-4 ચમચી
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

ટીંડોળા નું શાક બનાવવાની રીત | ટીંડોરા નુ શાક બનાવવાની રીત

ટિંડોડા નું શાક બનાવવા સૌપ્રથમ ટિંડોડા ને ઉપર નીચેની દાડી ને કાપી લ્યો ને એક બાજુ બે ઊભા કાપા અડધે સુધી કરી ને પાણીમાં નાખતા જાઓ 

બધા ટિંડોડા માં કાપા કરી લીધા બાદ પાણી માં બરોબર ઘસી ને સાફ કરી લ્યો ત્યાર બાદ હાથ થી દબાવી ને પાણી નિતારી લઈ અલગ થાળી માં કાઢી લ્યો

હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ટિંડોડા નાખી ને શેકો ને પા ચમચી જેટલુ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ચડાવો

વચ્ચે વચ્ચે બે બે મિનિટ એ ચમચાથી  હલાવતા રહેવું ને ટિંડોડા 60% થી 70 % સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એને એક વાસણમાં કાઢી લ્યો

હવે એજ તેલમાં સૌ પ્રથમ જીરું નાંખી તતાડવો ત્યાર બાદ એમાં તમાલપત્ર ના પાન નાખો ને એમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકો ડુંગરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો

ત્યાર બાદ એમાં  આદુ લસણની પેસ્ટ ને લીલા મરચા સુધારેલ અને એક ચમચી બેસન નાખી મિક્સ કરી લ્યો બેસન ને બે મિનિટ શેકો

હવે એમાં ધાણા જીરું પાઉડર, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને હવે એમાં ઝીણા સુધારેલા ટમેટા નાખી શેકો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં શેકી રાખેલ ટિંડોડા નાખી મિક્સ કરી લ્યો

 ત્યાર બાદ એમાં ક્રીમ અથવા દહી અને પાણી નાખી મિક્સ કરી પાંચ મિનિટ સુધી ઢાંકી ને ચડવા દો છેલ્લે એમાં કસૂરી મેથી હાથ થી મસળી નાખી મિક્સ કરી લ્યો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો તો તૈયાર છે ટિંડોડા નું શાક

tindora nu shaak banavani recipe notes

  • અહી તમે ટિંડોડા ને ગોળ કે લાંબા કાપી ને પણ વાપરી શકો છો
  • જો તમારે વધારે શાક બનાવવું હોય તો બધી સામગ્રી એ મુજબ ડબલ કરી ને વાપરવી
  • જો તમને ગ્રેવી વાળુ શાક બનાવવું હોય તો અડધા કપ ની જગ્યાએ એક થી દોઢ કપ પાણી નાખવું

tindora nu shaak banavani rit video | tindora nu shaak banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Nikita’s Kitchen Recipes ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

tindora nu shaak recipe in gujarati | tindora nu shaak gujarati style

ટીંડોળા નું શાક બનાવવાની રીત - ટીંડોરા નુ શાક બનાવવાની રીત - tindora nu shaak recipe in gujarati - tindora nu shaak banavani rit - tindora nu shaak gujarati style - tindora nu shaak banavani recipe

ટીંડોળા નું શાક બનાવવાની રીત | ટીંડોરા નુ શાક બનાવવાની રીત | tindora nu shaak recipe in gujarati | tindora nu shaak banavani rit

આજે આપણે ટીંડોળા નું શાક બનાવવાની રીત – ટીંડોરા નુ શાક બનાવવાની રીત શીખીશું. ટિંડોડા ને ઘણા કુદરું પણ કહે છે આ ટિંડોડા માંઘણા સારા પોષક તત્વો હોય છે તો અઠવાડિએ એકાદ વખત તો ચોક્કસ ખાવા જોઈએ જો તમને ટિંડોડાના ભાવતા હોય તો આ રીતે એક વખત બનાવો શાક ચોક્કસ તમને ભાવસે ટિંડોડા તો ચાલો tindora nu shaak recipe in gujarati ,tindora nu shaak banavani rit gujarati style શીખીએ
4.34 from 6 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઇ

Ingredients

ટીંડોરા નુ શાક બનાવવા જરૂરી સામગ્રી | tindora nu shaak ingredients

  • 250 ગ્રામ ટિંડોડા
  • 1 ઝીણા સુધારેલા ટમેટા
  • 1 ઝીણી સુધારેલી ડુંગળી
  • 1-2 લીલા મરચા
  • 1 ચમચી બેસન
  • 1 ચમચી આદુ લસણ પેસ્ટ
  • 1-2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી હળદર
  • 1 ચમચી ધાણા જીરું પાઉડર
  • 1 ચમચી જીરું
  • 1 ચમચી કસુરી મેથી
  • 1 તમાલપત્ર
  • 1 ચમચી મલાઈ/દહી
  • ગરમ મસાલો
  • અડધોકપ પાણી
  • 3-4 તેલ
  • મીઠું સ્વાદ મુજબ
  • ચમચી લીલા ધાણા સુધારેલા

Instructions

ટીંડોળાનું શાક બનાવવાની રીત | ટીંડોરા નુ શાક બનાવવાની રીત | tindora nu shaak recipe in gujarati | tindora nu shaak banavani rit | tindora nu shaak gujarati style

  • ટિંડોડાનું શાક બનાવવા સૌપ્રથમ ટિંડોડા ને ઉપર નીચેની દાડી ને કાપી લ્યો ને એક બાજુ બે ઊભાકાપા અડધે સુધી કરી ને પાણીમાં નાખતા જાઓ
  •  બધા ટિંડોડા માં કાપા કરી લીધા બાદપાણી માં બરોબર ઘસી ને સાફ કરી લ્યો ત્યાર બાદ હાથ થી દબાવી ને પાણી નિતારી લઈ અલગ થાળી માં કાઢી લ્યો
  • હવે ગેસ પર એક કડાઈમાં એક બે ચમચી તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં ટિંડોડા નાખી નેશેકો ને પા ચમચી જેટલુ મીઠું નાખી મિક્સ કરી ઢાંકી ને ચડાવો
  •  વચ્ચે વચ્ચે બે બે મિનિટ એ ચમચાથી  હલાવતા રહેવું ને ટિંડોડા60% થી 70 % સુધી ચડાવી લ્યો ત્યાર બાદ એને એકવાસણમાં કાઢી લ્યો
  • હવે એજ તેલમાં સૌ પ્રથમ જીરું નાંખી તતાડવો ત્યાર બાદ એમાં તમાલપત્ર ના પાન નાખો ને એમાંઝીણી સુધારેલી ડુંગળી નાખી શેકો ડુંગરી ને ગોલ્ડન થાય ત્યાં સુધી શેકો
  • ત્યારબાદ એમાં  આદુ લસણની પેસ્ટ ને લીલા મરચા સુધારેલઅને એક ચમચી બેસન નાખી મિક્સ કરી લ્યો બેસન ને બે મિનિટ શેકો
  • ત્યારબાદ એમાં ધાણા જીરું પાઉડર, હળદર અને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરી લ્યો ને હવે એમાં ઝીણા સુધારેલાટમેટા નાખી શેકો ટમેટા માંથી તેલ અલગ થાય એટલે એમાં શેકી રાખેલ ટિંડોડા નાખી મિક્સકરી લ્યો
  •  ત્યાર બાદ એમાં ક્રીમ અથવા દહી અનેપાણી નાખી મિક્સ કરી પાંચ મિનિટ સુધી ઢાંકી ને ચડવા દો છેલ્લે એમાં કસૂરી મેથી હાથથી મસળી નાખી મિક્સ કરી લ્યો ને લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો તો તૈયાર છે ટિંડોડાનું શાક

tindora nu shaak banavani recipe notes

  • અહીતમે ટિંડોડા ને ગોળ કે લાંબા કાપી ને પણ વાપરી શકો છો
  • જો તમારે વધારે શાક બનાવવું હોય તો બધી સામગ્રી એ મુજબ ડબલ કરી ને વાપરવી
  • જો તમનેગ્રેવી વાળુ શાક બનાવવું હોય તો અડધા કપ ની જગ્યાએ એક થી દોઢ કપ પાણી નાખવું
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત | gathiya nu shaak banavani rit | gathiya nu shaak recipe gujarati

ગરમ મસાલો બનાવવાની રીત | ગરમ મસાલો બનાવવાની રેસીપી | garam masala banavani rit gujarati ma | garam masala recipe in gujarati

હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati

ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak recipe in gujarati

ફુદીનાની ચટણી બનાવવાની રીત | pudina chutney recipe in gujarati | pudina ni chatni recipe in gujarati |fudina ni chatni banavani rit | pudina ni chatni banavani rit

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.

કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત | gathiya nu shaak banavani rit recipe gujarati

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe Kitchen Queens [ Maryzkitchen.com]  YouTube channel on YouTube  આજે આપણે લોકો દ્વારા વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન ગાંઠિયાનું શાક કેવી રીતે બનાવવું ? તો આજ આપણે કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત શીખીશું. આ શાક ને live gathiya nu shaak પણ કહેવાય છે આ ગાંઠિયા ની રેસીપી નું શાક ખૂબ ટેસ્ટી લાગે છે ને ખૂબ જડપ થી તૈયાર થઈ જાય છે જેને તમે રોટલી, રોટલા, પરાઠા કે ભાત સાથે ખાઈ શકાય છે તો ચાલો ગાંઠિયાનું શાક બનાવવાની રીત, લાઈવ ગાંઠિયા નું શાક બનાવવાની રીત – live gathiya nu shaak banavani rit , kathiyawadi gathiya nu shaak recipe, gathiya nu shaak recipe in gujarati,શીખીએ.

Gathiya nu shaak recipe ingredients

  • સૌપ્રથમ આપણે જોઈશું લાઈવ ગાંઠિયા બનાવવા જરૂરી સામગ્રી ત્યારબાદ તેની ગ્રેવી બનાવા જરૂરી સામગ્રી

ગાંઠિયા બનાવવા માટેની સામગ્રી

  • બેસન 1 કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • તેલ 1 ચમચી
  • પાણી જરૂર મુજબ

ગાંઠિયા ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | ganthiya grevy banava jaruri samgri
તેલ 3-4 ચમચી

  • જીરું 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • સૂકા લાલ મરચા 1-2
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ¼ ચમચી
  • બેસન 1 ચમચી
  • છાસ 3 કપ
  • સ્વાદ મુજબ મીઠું
  • લાલ મરચા લસણની પેસ્ટ 2 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી

કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત | ગાંઠિયાનું શાક બનાવવાની રીત | kathiyawadi gathiya nu shaak recipe in gujarati

સૌ પ્રથમ આપને લાઈવ ગાંઠિયા બનાવતા શીખીશું ત્યાર પછી તેની ગ્રેવી બનાવતા શીખીશું

ગાંઠિયા બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું ને એક ચમચી તેલ નાખી મિક્સ કરો હવે એમાં થોડું થોડું પાણી નાખતા જઈ મિક્સ કરી મીડીયમ નરમ લોટ તૈયાર કરો અને એક બાજુ મૂકો

ગાંઠિયા ની ગ્રેવી બનાવવા માટેની રીત

સૌ પ્રથમ એક વાસણમાં છાસ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને બેસન નો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યો અને એક બાજુ મૂકો

હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આખા સૂકા લાલ મરચા નાખો ને સાથે લસણ લાલ મરચાંની પેસ્ટ નાખી બરોબર મિક્સ કરી લ્યો હવે એમાં હળદર ને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો

ત્યાર બાદ તૈયાર કરેલ છાસ નાખી બરોબર હલાવતા થી જ્યાં સુધી મિશ્રણ માં ઉભરો આવે ત્યાં સુધી છાસ માં એક ઉભરો આવે એટલે ગેસ ફૂલ રાખી ઉકળવા દયો

હવે એમા એક ઝારા પર તેલ લગાવી જે બેસન નો ગાંઠિયા નો લોટ તૈયાર કરેલ એમાં થી લોટ લઈ ઝારા પર દબાવી ને ઉકળતી છાસ માં ગાંઠિયા પાડતા જાઓ બધા ગાંઠિયા છૂટા છૂટા પડે એટલા ઝારા ને અલગ અલગ ફેરવી ને નાખવા  બધા ગાંઠિયા પડી જાય એટલે ત્રણ ચાર મિનિટ એમજ રહેવા દયો

 ત્યાર બાદ હળવા હાથે ચમચાથી હલાવી બરોબર મિક્સ કરી લ્યો ને મીડીયમ તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવા દો ગાંઠિયા બરોબર ચડી જાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરો ગાંઠિયા નું શાક

gathiya nu shaak recipe in gujarati notes

  • અહી જો તમે તૈયાર ગાંઠિયા નાખવા માંગતા હો તો છાસ નો વઘાર કરી એમાં તૈયાર ગાંઠિયા નાખી ઢાંકી ને દસ બાર મિનિટ સુધી ચડવા દેશો તો પણ શાક તૈયાર કરી શકો છો
  • જો ઝારા થી ના ફાવે તો ગાંઠિયા મશીન થી ગાંઠિયા નાખતા સમયે વચ્ચે વચ્ચે થી કાપી નાંખી ને છાસ માં નાખતા જઈ શકો છો
  • ગાંઠિયા નાખ્યા પછી થોડી વાત ઢાંકણ ના ઢાંકવું નહિતર ગાંઠિયા છાસ માં ઓગળી જસે
  • જો તમે લસણ ના ખાતા હો તો ના નાખો તો પણ ચાલે

લાઈવ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | live gathiya nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Kitchen Queens [ Maryzkitchen.com] ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

ગાંઠિયા ની રેસીપી | ગાંઠિયાનું શાક બનાવવાની રીત | Gathiya nu shaak Gujarati

ગાંઠિયા ની રેસીપી - ગાંઠિયાનું શાક બનાવવાની રીત - કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત - લાઈવ ગાંઠિયા નું શાક બનાવવાની રીત - live gathiya nu shaak banavani rit - kathiyawadi gathiya nu shaak recipe - kathiyawadi gathiya nu shaak - gathiya nu shaak recipe in gujarati - Gathiya nu shaak Gujarati

કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત | લાઈવ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | ગાંઠિયાનું શાક બનાવવાની રીત | live gathiya nu shaak | kathiyawadi gathiya nu shaak recipe in gujarati

આજે આપણે લોકો દ્વારા વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન ગાંઠિયાનું શાક કેવી રીતે બનાવવું ? તો આજ આપણે કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત શીખીશું. આ શાક ને લાઈવ live gathiya nu shaak પણ કહેવાય છે આ ગાંઠિયા ની રેસીપી નું શાકખૂબ ટેસ્ટી લાગે છે ને ખૂબ જડપ થી તૈયાર થઈ જાય છે જેને તમે રોટલી, રોટલા, પરાઠા કે ભાત સાથે ખાઈ શકાય છે તો ચાલો લાઈવ ગાંઠિયાનું શાક બનાવવાની રીત – live gathiya nu shaak banavani rit , kathiyawadi gathiya nu shaak recipe, gathiya nu shaak recipe in gujarati,શીખીએ
4.67 from 3 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Total Time: 30 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ
  • 1 ઝારો અથવા ગાંઠિયા મશીન

Ingredients

ગાંઠિયાબનાવવા માટેની સામગ્રી | gathiya nu shaak recipe ingredients

  • 1 કપ બેસન
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી તેલ
  • પાણી જરૂર મુજબ
  • મીઠું સ્વાદ મુજબ

ગાંઠિયા ગ્રેવી બનાવવા માટેની સામગ્રી | ganthiya grevy banava jaruri samgri

  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ¼ ચમચી હિંગ
  • 1-2 સૂકા લાલ મરચા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી બેસન
  • 3 કપ છાસ
  • 2 ચમચી લાલ મરચા લસણની પેસ્ટ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • સ્વાદ મુજબ મીઠું

Instructions

કાઠીયાવાડી ગાંઠિયા નું શાક બનાવવાની રીત | લાઈવ ગાંઠિયા નું શાક બનાવવાની રીત | ગાંઠિયાનું શાક બનાવવાની રીત | live gathiya nu shaak  | kathiyawadi gathiyanu shaak recipe in gujarati

  • સૌ પ્રથમ આપને લાઈવ ગાંઠિયા બનાવતા શીખીશું ત્યાર પછી તેની ગ્રેવી બનાવતા શીખીશું

ગાંઠિયા બનાવવા માટેની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં બેસન ના લોટ ને ચારી લ્યો ત્યાર બાદ એમાં લાલ મરચાનો પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું ને એક ચમચી તેલ નાખી મિક્સ કરો હવે એમાં થોડું થોડું પાણી નાખતા જઈ મિક્સ કરી મીડીયમ નરમ લોટ તૈયાર કરો અને એક બાજુ મૂકો

ગાંઠિયાની ગ્રેવી બનાવવા માટેની રીત

  • સૌ પ્રથમ એક વાસણમાં છાસ લ્યો એમાં સ્વાદ મુજબ મીઠું ને બેસન નો લોટ નાખી બરોબર મિક્સ કરી લ્યોઅને એક બાજુ મૂકો
  • હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં આખા સૂકા લાલ મરચા નાખો ને સાથે લસણ લાલ મરચાંની પેસ્ટ નાખી બરોબર મિક્સકરી લ્યો હવે એમાં હળદર ને લાલ મરચાનો પાઉડર નાખી મિક્સ કરો
  • ત્યારબાદ તૈયાર કરેલ છાસ નાખી બરોબર હલાવતા થી જ્યાં સુધી મિશ્રણ માં ઉભરો આવે ત્યાં સુધી છાસ માં એક ઉભરો આવે એટલે ગેસ ફૂલ રાખી ઉકળવા દયો
  • હવે એમા એક ઝારા પર તેલ લગાવી જે બેસન નો ગાંઠિયા નો લોટ તૈયાર કરેલ એમાં થી લોટ લઈ ઝારાપર દબાવી ને ઉકળતી છાસ માં ગાંઠિયા પાડતા જાઓ બધા ગાંઠિયા છૂટા છૂટા પડે એટલા ઝારાને અલગ અલગ ફેરવી ને નાખવા  બધા ગાંઠિયા પડી જાય એટલે ત્રણ ચારમિનિટ એમજ રહેવા દયો
  •  ત્યાર બાદ હળવા હાથે ચમચાથી હલાવી બરોબર મિક્સ કરી લ્યો ને મીડીયમ તાપે પાંચ સાત મિનિટ સુધી ચડવા દો ગાંઠિયા બરોબર ચડીજાય એટલે ગેસ બંધ કરી ઉપરથી લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને ગરમ ગરમ સર્વ કરોગાંઠિયા નું શાક

gathiya nu shaak recipe in gujarati notes

  • અહી જો તમે તૈયાર ગાંઠિયા નાખવા માંગતા હો તો છાસ નો વઘાર કરી એમાં તૈયાર ગાંઠિયા નાખી ઢાંકી ને દસ બાર મિનિટ સુધી ચડવા દેશો તો પણ શાક તૈયાર કરી શકો છો
  • જો ઝારાથી ના ફાવે તો ગાંઠિયા મશીન થી ગાંઠિયા નાખતા સમયે વચ્ચે વચ્ચે થી કાપી નાંખી ને છાસમાં નાખતા જઈ શકો છો
  • ગાંઠિયા નાખ્યા પછી થોડી વાત ઢાંકણ ના ઢાંકવું નહિતર ગાંઠિયા છાસ માં ઓગળી જસે
  • જો તમે લસણ ના ખાતા હો તો ના નાખો તો પણ ચાલે
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત | gujarati tuvar dal banavani rit | gujarati tuvar dal banavani recipe | gujarati tuvar dal recipe in gujarati

હાંડવો બનાવવાની રીત | હાંડવો રેસીપી | handvo banavani rit | handvo recipe in gujarati

ફુદીનાની ચટણી બનાવવાની રીત | pudina chutney recipe in gujarati | pudina ni chatni recipe in gujarati |fudina ni chatni banavani rit | pudina ni chatni banavani rit

છાશ નો મસાલો બનાવવાની રીત | chhas no masalo banavani rit |chhas no masalo banavani recipe |chaas no masala recipe in gujarati

ભરેલા ગુંદા નુ શાક બનાવવાની રીત | ગુંદા નું ભરેલું શાક બનાવવાની રીત| gunda nu shaak banavani rit | gunda nu bharelu shaak banavani rit | gunda nu bharelu shaak recipe in gujarati

ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત | gujarati tuvar dal banavani rit gujarati recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe  Your Food Lab YouTube channel on YouTube આજે આપણે ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત – gujarati tuvar dal banavani rit શીખીશું. ગુજરાતી દાળ એ ખૂબ ટેસ્ટી બનતી હોય છે ને આ દાળ સાથે તમે રોટલી ભાત ખાઈ શકાય છે આ દાળ બનાવવા માં ખુબ સરળ છે બસ એને બરોબર ઉકળી ને બનાવો તો એકલી દાળ પણ ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો gujarati tuvar dal recipe in gujarati language , gujarati dal recipe, Simple dal recipe શીખીએ.

ગુજરાતી દાળ ની જરૂરી સામગ્રી | Gujarati dal ingredients

  • તુવેર દાળ 1 કપ
  • ઘી 2-3 ચમચી
  • ટમેટા 2 સુધારેલ
  • રાઈ ½ ચમચી
  • જીરું ½ ચમચી
  • મેથી દાણા ½ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • ગોળ 1 ½ ચમચી
  • લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 1 ચમચી
  • હળદર ½ ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • સૂકા લાલ મરચા 1-2
  • લીલા મરચા સુધારેલા 1-2
  • કોકમ / આમલી/ લીંબુનો રસ 1-2 ચમચી
  • સિંગ દાણા 2-3 ચમચી
  • પાણી જરૂર મુજબ

ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત | gujarati dal recipe | Gujarati dal with peanuts

ગુજરાતી દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ ને લઈ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદ બે ત્રણ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો

દાળ પલાળી લીધા પછી પાણી નિતારી ને કુકર માં નાખો સાથે ત્રણ કપ પાણી ને સીંગદાણા, સ્વાદ મુજબ મીઠું નાખી કુકર બંધ કરી ને ધીમા તાપે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો

હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ તતડાવો અને હિંગ ને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરો ત્યાર બાદ મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો

ત્યાર બાદ એમાં ટમેટા સુધારી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરો ને ટમેટા ને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ટમેટા ચડવા આવે એટલે એમાં લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં બાફેલી દાળ ને નાખી મિક્સ કરો ને બે કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળો

દાળ ઉકળવા લાગે એટલે એમાં ગોળ ને કોકમ અથવા લીંબુનો રસ નાખી મિક્સ કરી ફરી થી ધીમા તાપે સાત આઠ મિનિટ સુધી ચડવા દેવી છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને બે મિનિટ ઉકાળી લ્યો ને ગરમ ગરમ ભાત સાથે સર્વ કરો ગુજરાતી દાળ

gujarati tuvar dal banavani recipe notes

  • દાળ ને પલાળી ને પછી બાફસો તો દાળ ગળી સારી રીતે જસે
  • ગુજરાતી દાળ ને જેટલી ઉકાડસો એટલી વધુ ટેસ્ટી લાગશે
  • જો કોકમ કે આમલી ના ખાતા હો તો લીંબુ નાખી શકાય
  • દાળ ને બાફતી વખતે એમાં સીંગદાણા નાખવા થી ખૂબ સરસ લાગે છે જો તમને ના ભાવતા હોય સીંગદાણા તો ના નાખો

gujarati tuvar dal banavani rit video | gujarati tuvar dal banavani recipe

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Your Food Lab ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

gujarati tuvar dal recipe in gujarati language | Simple dal recipe

ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત - Simple dal recipe - gujarati tuvar dal banavani recipe - gujarati tuvar dal banavani rit - gujarati tuvar dal recipe in gujarati language - gujarati dal recipe

ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત | gujarati tuvar dal banavani rit | gujarati tuvar dal banavani recipe | gujarati tuvar dal recipe in gujarati

આજે આપણે ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત – gujarati tuvar dal banavani rit શીખીશું. ગુજરાતી દાળ એ ખૂબ ટેસ્ટી બનતી હોય છે ને આ દાળ સાથે તમે રોટલી ભાત ખાઈ શકાય છે આ દાળ બનાવવા માં ખુબ સરળ છે બસ એને બરોબર ઉકાળી ને બનાવો તો એકલી દાળ પણ ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે તો ચાલો gujarati tuvar dal recipe in gujarati language , gujarati dal recipe, Simple dal recipe શીખીએ
4.19 from 11 votes
Prep Time: 10 minutes
Cook Time: 30 minutes
Resting time: 30 minutes
Total Time: 1 hour 10 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કુકર
  • 1 કડાઈ

Ingredients

ગુજરાતી દાળ ની જરૂરી સામગ્રી | Gujarati dal ingredients

  • 1 કપ તુવેર દાળ
  • 2-3 ચમચી ઘી
  • 2 સુધારેલ ટમેટા
  • ½ ચમચી રાઈ
  • ½ ચમચી જીરું
  • ½ ચમચી મેથી દાણા
  • ¼ ચમચી હિંગ
  • ચમચી ગોળ
  • 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 1 ચમચી લાલ મરચાનો પાઉડર
  • ½ ચમચી હળદર
  • 7-8 પાન મીઠા લીમડાના
  • 1-2 સુધારેલા લીલા મરચા
  • 1-2 ચમચી કોકમ / આમલી/ લીંબુનો રસ
  • 2-3 ચમચી સિંગ દાણા
  • 1-2 સૂકા લાલ મરચા
  • પાણી જરૂર મુજબ

Instructions

ગુજરાતી તુવેર દાળ બનાવવાની રીત | gujarati dal recipe | gujarati tuvar dal banavani rit | gujarati tuvar dal recipe in gujarati

  • ગુજરાતી દાળ બનાવવા સૌપ્રથમ એક વાસણમાં તુવેર દાળ ને લઈ બે ત્રણ પાણી થી ધોઇ લ્યો ત્યાર બાદબે ત્રણ ગ્લાસ પાણી નાખી અડધો કલાક પલાળી મુકો
  • દાળ પલાળી લીધા પછી પાણી નિતારી ને કુકર માં નાખો સાથે ત્રણ કપ પાણી ને સીંગદાણા, સ્વાદ મુજબ મીઠું નાખી કુકરબંધ કરી ને ધીમા તાપે ત્રણ સીટી વગાડી લ્યો ત્યાર બાદ ગેસ બંધ કરી કુકર માંથી હવા નીકળવા દયો
  • હવે ગેસ પર એક કડાઈમાં બે ચમચી ઘી ગરમ કરવા મૂકો ઘી ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ તતડાવો અને હિંગ ને સૂકા લાલ મરચા નાખી મિક્સ કરો ત્યાર બાદ મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા નાખી મિક્સ કરી એક મિનિટ શેકી લ્યો
  • ત્યારબાદ એમાં ટમેટા સુધારી ને નાખો ને સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરો ને ટમેટાને બે ત્રણ મિનિટ ચડાવી લ્યો ટમેટા ચડવા આવે એટલે એમાં લાલ મરચાનો પાઉડર અને ધાણા જીરું પાઉડર નાખી મિક્સ કરો હવે એમાં બાફેલી દાળ ને નાખી મિક્સ કરો ને બે કપ પાણી નાખી મિક્સ કરી ઉકાળો
  • દાળ ઉકળવા લાગે એટલે એમાં ગોળ ને કોકમ અથવા લીંબુનો રસ નાખી મિક્સ કરી ફરી થી ધીમા તાપે સાત આઠ મિનિટ સુધી ચડવા દેવી છેલ્લે એમાં લીલા ધાણા સુધારેલા નાખી મિક્સ કરો ને બે મિનિટ ઉકાળી લ્યો ને ગરમ ગરમ ભાત સાથે સર્વ કરો ગુજરાતી દાળ

gujarati tuvar dal banavani recipe notes

  • દાળને પલાળી ને પછી બાફસો તો દાળ ગળી સારી રીતે જસે
  • ગુજરાતી દાળ ને જેટલી ઉકાડસો એટલી વધુ ટેસ્ટી લાગશે
  • જો કોકમ કે આમલી ના ખાતા હો તો લીંબુ નાખી શકાય
  • દાળને બાફતી વખતે એમાં સીંગદાણા નાખવા થી ખૂબ સરસ લાગે છે જો તમને ના ભાવતા હોય સીંગદાણાતો ના નાખો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak banavani rit | akhi dungri nu shaak recipe in gujarati

ઓનીયન લચ્છા સલાડ બનાવવાની રીત | Laccha Onion Salad recipe in Gujarati

ગુજરાતી કઢી બનાવવાની રીત | કઢી બનાવવાની રીત | Gujarati kadhi banavani rit | kadhi banavani rit

બટાકા વડા બનાવવાની રીત ગુજરાતીમાં | બટાકા વડા ની રેસીપી | Batata vada recipe in Gujarati | bataka vada banavani rit

ghuto recipe in gujarati | ઘુટો બનાવવાની રીત | ghuto banavani rit

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak banavani rit

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe The Cooking Fellows  YouTube channel on YouTube  આજે તમારા દ્વારા વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન આખી ડુંગળી નુ શાક કેવી રીતે બને ?- આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત બતાવો તો આજ આપણે શીખીશું. ઉનાળામાં જ્યારે કોઈ શાક ના સુજે ત્યારે આ રીતે બનાવો ભરેલ ડુંગળી નું શાક ઘરના દરેક જણ બીજી વખત બનાવવા નું કહેશે તો ચાલો akhi dungri nu shaak banavani recipe rit, akhi dungri nu shaak gujarati recipe, akhi dungri nu shaak recipe in gujarati શીખીએ.

આખી ડુંગળી નુ શાક ના સ્ટફિંગ માટેની સામગ્રી

  • બેસન 2 ચમચી
  • લાલ મરચાનો પાઉડર 2 ચમચી
  • ધાણા જીરું પાઉડર 2 ચમચી
  • હળદર ¼ ચમચી
  • આમચૂર પાઉડર 1 ચમચી
  • અજમો ¼ ચમચી
  • હિંગ ¼ ચમચી
  • તેલ 1-2 ચમચી

આખી ડુંગળી નુ શાક બનાવવાની સામગ્રી

  • ડુંગરી નાની સાઇઝ ની 10-15
  • ટમેટા પ્યુરી ½ કપ
  • દહી 1 કપ
  • તેલ 3-4 ચમચી
  • જીરું 1 ચમચી
  • વરિયાળી ½ ચમચી
  • હળદર ¼ ચમચી
  • લાલ મરચાનો પાઉડર ½ ચમચી
  • કસુરી મેથી 1 ચમચી
  • હિંગ ¼ ચમચી
  • લીલા મરચા સુધારેલા 1-2
  • લસણ ની કણીઓ 4-5
  • ગરમ મસાલો ½ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત | akhi dungri nu shaak gujarati recipe

સૌ પ્રથમ આપને તેનું સ્ટફિંગ બનાવતા શીખીશું ત્યારબાદ તેનું શાક બનવાની રીત

આખી ડુંગળી નુ શાક સ્ટફિંગ બનાવવાની રીત

એક મોટા બાઉલમાં  બેસન, ધાણા જીરું પાઉડર, અજમો, લાલ મરચાનો પાઉડર, હળદર, હિંગ, આમચૂર પાઉડર ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે સ્ટફિંગ મસાલો

શાક બનાવવાની રીત

સૌ પ્રથમ ડુંગરી ના ફોતરા ઉતારી સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી માં ધોઇ લઈ કપડા થી કોરી કરી લેવી હવે એમાં નીચે ના ભાગ માં  ચાકુથી બે ત્રણ અડધે સુધી ના કાપા પાડી લ્યો  અને દરેક કાપા માં તૈયાર કરેલ સ્ટફિંગ મસાલો ભરી લ્યો આમ બધી ડુંગરી ને ભરી ને તૈયાર કરી લ્યો ને બચેલ મસાલો એક બાજુ મૂકો

હવે મિક્સર જારમાં ટમેટા લસણ ની કણી ને આદુનો ટુકડો નાખી પીસી ને પેસ્ટ બનાવી લેવી

ત્યાર બાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમ ભરેલ ડુંગળી નાખી ધીમા તાપે શેકી ને બે ત્રણ મિનિટ એ ફેરવી ફેરવી ને ચડાવી લ્યો ડુંગરી ચડી જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ને એજ તેલ માં જીરું, વરિયાળી, અજમ નાંખી તતડાવો જીરું તતડે એટલે એમાં ટમેટા પેસ્ટ નાખી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુધી શેકો

ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો હવે એમાં બચેલ સ્ટફિંગ મસાલો નાખી બે ત્રણ  મિનિટ શેકી તેલ અલગ થાય ત્યાં સુધી ચડવી લ્યો

ત્યાર બાદ એમાં મોરું દહી નાખી મિક્સ કરી લેવું ને ફરી થી બરોબર ચડવો ને પાંચ મિનિટ પછી એમાં શેકેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે ચાર મિનિટ ચડવી લ્યો વચ્ચે વચ્ચે હલાવી લેવી નહિતર ગ્રેવી નીચે તરીયમાં ચોંટી જસે છેલ્લે એમાં કસૂરી મેથી હાથ થી મસળીને નાખો ને લીલા ધાણા નાખી મિક્સ કરો તો તૈયાર છે આખી ડુંગળી નુ શાક

akhi dungri nu shaak recipe in gujarati notes

  • અહી તમે ડુંગરી ને ભરી ને ચારણીમાં મૂકી કડાઈમાં કાંઠો મૂકી પાણી પર મૂકી બાફી ને પણ તૈયાર કરી શકો છો
  • ડુંગરી માં ઘણા ઊંડા કાપા ના કરવા નહિતર ડુંગળી તૂટી જસે
  • મસાલા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી માત્રામાં નાખી શકો છો

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત બતાવો | akhi dungri nu shaak banavani rit

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર The Cooking Fellows ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

akhi dungri nu shaak banavani recipe

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત બતાવો - akhi dungri nu shaak banavani recipe - akhi dungri nu shaak banavani rit - akhi dungri nu shaak gujarati recipe - akhi dungri nu shaak recipe in gujarati

આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત બતાવો | akhi dungri nu shaak banavani rit | akhi dungri nu shaak banavani recipe | akhi dungri nu shaak recipe in gujarati

આજે તમારા દ્વારા વારંવાર પૂછવામાં આવતો પ્રશ્ન આખી ડુંગળી નુ શાક કેવી રીતે બને ? આખી ડુંગળી નુ શાક બનાવવાની રીત બતાવો તો આજ આપણે શીખીશું. ઉનાળામાં જ્યારે કોઈ શાક ના સુજે ત્યારે આ રીતે બનાવો ભરેલ ડુંગળી નું શાક ઘરના દરેક જણ બીજી વખત બનાવવા નું કહેશે તો ચાલો akhi dungri nu shaak banavani recipe rit,akhi dungri nu shaak gujarati recipe, akhi dungri nu shaak recipe in gujarati શીખીએ
3.67 from 3 votes
Prep Time: 20 minutes
Cook Time: 30 minutes
Total Time: 50 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 કડાઈ

Ingredients

આખી ડુંગળી નુ શાક ના સ્ટફિંગ માટેની સામગ્રી

  • 2 ચમચી બેસન
  • 2 ચમચી લાલ મરચાનો પાઉડર
  • 2 ચમચી ધાણા જીરું પાઉડર
  • ¼ ચમચી હળદર
  • 1 ચમચી આમચૂર પાઉડર
  • ¼ ચમચી અજમો
  • ¼ ચમચી હિંગ
  • 1-2 ચમચી તેલ

આખી ડુંગળી નુ શાક બનાવવાની સામગ્રી | akhidungri nu shaak recipe ingredients

  • 10-15 ડુંગરી નાની સાઇઝ ની
  • ½ કપ ટમેટા પ્યુરી
  • 1 કપ દહી
  • 3-4 ચમચી તેલ
  • 1 ચમચી જીરું
  • ½ ચમચી વરિયાળી
  • ¼ ચમચી હળદર
  • ½ ચમચી લાલ મરચાનો પાઉડર
  • 1 ચમચી કસુરી મેથી
  • ¼ ચમચી હિંગ
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 4-5 લસણ ની કણીઓ
  • ½ ચમચી ગરમ મસાલો
  • મીઠું સ્વાદ મુજબ

Instructions

આખી ડુંગળીનુ શાક બનાવવાની રીત બતાવો | akhi dungri nu shaak banavani recipe | akhi dungri nu shaak recipe in gujarati

  • સૌ પ્રથમ આપને તેનું સ્ટફિંગ બનાવતા શીખીશું ત્યારબાદ તેનું શાક બનવાની રીત

આખી ડુંગળી નુ શાક સ્ટફિંગ બનાવવાની રીત

  • એક મોટા બાઉલમાં  બેસન, ધાણાજીરું પાઉડર, અજમો, લાલ મરચાનો પાઉડર,હળદર, હિંગ, આમચૂર પાઉડર ને સ્વાદ મુજબ મીઠું નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં એક બે ચમચી તેલ નાખી મિક્સ કરી લ્યો તો તૈયાર છે સ્ટફિંગ મસાલો

શાક બનાવવાની રીત

  • સૌ પ્રથમ ડુંગરી ના ફોતરા ઉતારી સાફ કરી લ્યો ત્યાર બાદ પાણી માં ધોઇ લઈ કપડા થી કોરી કરી લેવી હવે એમાં નીચે ના ભાગ માં  ચાકુથી બે ત્રણ અડધે સુધી ના કાપાપાડી લ્યો  અને દરેક કાપામાં તૈયાર કરેલ સ્ટફિંગ મસાલો ભરી લ્યો આમ બધી ડુંગરી ને ભરી ને તૈયાર કરી લ્યો ને બચેલ મસાલો એક બાજુ મૂકો
  • હવે મિક્સર જારમાં ટમેટા લસણ ની કણી ને આદુનો ટુકડો નાખી પીસી ને પેસ્ટ બનાવી લેવી
  • ત્યારબાદ ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે એમ ભરેલ ડુંગળી નાખી ધીમા તાપે શેકી ને બે ત્રણ મિનિટ એ ફેરવી ફેરવી ને ચડાવી લ્યો ડુંગરી ચડી જાય એટલે એક વાસણમાં કાઢી લ્યો ને એજ તેલ માં જીરું, વરિયાળી, અજમ નાંખી તતડાવો જીરું તતડે એટલે એમાં ટમેટા પેસ્ટ નાખી ટમેટા માંથી તેલ અલગ થાય ત્યાં સુધી શેકો
  • ત્યારબાદ એમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખી મિક્સ કરી લ્યો હવે એમાં બચેલ સ્ટફિંગ મસાલો નાખી બે ત્રણ  મિનિટ શેકી તેલ અલગ થાય ત્યાં સુધી ચડવી લ્યો
  • ત્યારબાદ એમાં મોરું દહી નાખી મિક્સ કરી લેવું ને ફરી થી બરોબર ચડવો ને પાંચ મિનિટ પછી એમાં શેકેલી ડુંગળી નાખી મિક્સ કરી લ્યો ને ઢાંકી ને બે ચાર મિનિટ ચડવી લ્યો વચ્ચે વચ્ચે હલાવી લેવી નહિતર ગ્રેવી નીચે તરીયમાં ચોંટી જસે છેલ્લે એમાં કસૂરી મેથી હાથ થી મસળીને નાખો ને લીલા ધાણા નાખી મિક્સ કરો તો તૈયાર છે આખી ડુંગળીનુ શાક

akhi dungri nu shaak recipe in gujarati notes

  • અહી તમે ડુંગરી ને ભરી ને ચારણીમાં મૂકી કડાઈમાં કાંઠો મૂકી પાણી પર મૂકી બાફી ને પણ તૈયાર કરી શકો છો
  • ડુંગરીમાં ઘણા ઊંડા કાપા ના કરવા નહિતર ડુંગળી તૂટી જસે
  • મસાલા તમારી પસંદ પ્રમાણે વધુ ઓછી માત્રામાં નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી

સેવ ટામેટા નું શાક બનાવવાની રીત | સેવ ટામેટા ની સબ્જી બનાવવાની રીત | સેવ ટામેટા ની રેસીપી | sev tameta nu shaak recipe in gujarati | gujarati sev tameta nu shaak banavani rit

ભરેલા મરચા બનાવવાની રીત | ભરેલા મરચા નું શાક | bharela marcha banavani rit | bharela marcha recipe in gujarati

ઢોકળી નું શાક બનાવવાની રીત | dhokli nu shaak banavani rit | dhokli nu shaak recipe in gujarati

ગુંદાનું શાક બનાવવાની રીત | ગુંદાનું શાક બનાવવાની રેસીપી | gunda nu shaak banavani rit | gunda nu shaak recipe in gujarati

ગુવાર ઢોકળી નું શાક બનાવવાની રીત | ગુવાર ઢોકળી બનાવવાની રીત | guvar dhokli nu shaak gujarati recipe | guvar dhokli nu shaak banavani rit | guvar dhokli shaak recipe

ભરેલા ભીંડા નું શાક બનાવવાની રીત | bharela bhinda nu shaak banavani rit | bharela bhinda recipe in gujarati

રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.