HomeNastaનાયલોન ખમણ બનાવવાની રીત | nylon khaman banavani rit gujarati ma recipe

નાયલોન ખમણ બનાવવાની રીત | nylon khaman banavani rit gujarati ma recipe

નમસ્તે મિત્રો If you like the recipe do subscribe RNK’s Kitchen  YouTube channel on YouTube  આજે આપણે ગુજરાતી નાયલોન ખમણ બનાવવાની રીત – નાયલોન ખમણ રેસીપી શીખીશું. નાયલોન ખમણ ગુજરાતીઓ નો મનપસંદ વાનગી છે નાના મોટા દરેક પ્રસંગ કે પછી નાસ્તા માં તમને ખમણ કે ઢોકળા તો ખાવા મળસે તો આજ આપણે એકદમ ચોક્કસ માપ સાથે નાયલોન ખમણ બનાવવાની રીત nylon khaman recipe in gujarati language – nylon khaman banavani rit gujarati ma શીખીએ.

નાયલોન ખમણ બનાવવા જરૂરી સામગ્રી | Nylon Khaman ingredients

  • બેસન 1 કપ
  • પાણી ½ કપ +2 ચમચી
  • ખાંડ 3 ચમચી
  • લીંબુના ફૂલ 1 ચમચી
  • તેલ 2 ચમચી
  • હિંગ 1 ચપટી
  • હળદર 2 ચપટી
  • બેકિંગ સોડા ¾ ચમચી
  • મીઠું સ્વાદ મુજબ

ખમણ ના વઘાર માટેની સામગ્રી

  • તેલ 2 ચમચી
  • રાઈ 1 ચમચી
  • મીઠા લીમડાના પાન 7-8
  • લીલા મરચા સુધારેલા 1-2
  • હિંગ 1 ચપટી
  • પાણી ½ કપ
  • બે ચપટી મીઠું
  • ખાંડ 3 ચમચી
  • લીલા ધાણા સુધારેલા 2-3 ચમચી
  • નારિયળ નું છીણ 2-3 ચમચી

નાયલોન ખમણ બનાવવાની રીત | nylon khaman recipe in gujarati language

ખમણ બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં લીંબુના ફૂલ, ખાંડ, તેલ ને બે ચમચી પાણી નાખી મિક્સ કરો ને મિશ્રણ ને પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી મિશ્રણ ને ફરી મિક્સ કરો

હવે એમાં થોડો બેસન ને થોડુ પાણી નાખી મિક્સ કરો આમ થોડું પાણી ને થોડો બેસન નાખતા જઈ બેસન નું મિશ્રણ તૈયાર કરો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ઢાંકી ને પાંચ મિનિટ એક બાજુ મૂકો

હવે ગેસ પર કડાઈ કે ઢોકરીયા માં એક બે ગ્લાસ પાણી નાખો ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણી ને ગરમ મૂકો ને થાળી કે મોલ્ડ ને એક બે ચમચી તેલ થી ગ્રીસ કરો ને ગ્રીસ કરેલી થાળી કડાઈમાં માં કાંઠા પર મૂકો

પાંચ મિનિટ પછી ફરી બધું બરોબર મિક્સ કરો ને ફરી પાંચ મિનિટ ઢાંકી ને મૂકો પાંચ મિનિટ પછી ફરી મિક્સ કરો હવે એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળીમાં પોણી ભરાય એટલું નાખી દેવું ને ઢાંકી ને બાર થી પંદર મિનિટ ફૂલ તાપે ચડવા દયો (જો મિશ્રણ બચે તો બીજી થાળી ગ્રીસ કરી પહેલી થાળી ચડી જાય ત્યાર પછી બીજી થાળી માં મિશ્રણ નાખી ચડાવી લેવી

ખમણ પંદર મિનિટમાં બરોબર ચડી જાય એટલે બહાર કાઢી ઠંડી થવા દેવા  ખમણ સાવ ઠંડા થાય એટલે થાળી માંથી કાઢી લ્યો ને સરવિંગ પ્લેટ માં મૂકી એના ચાકુ વડે કાપા પાડી લેવા

ખમણ નો વઘાર કરવાની રીત | khaman no vaghar karvani rit

ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યાર બાદ એમાં મીઠા લીમડાના પાન, સુધારેલ લીલા મરચા નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખો ને ખાંડ ને મીઠું નાખી પાંચ મિનિટ ઉકાળો વઘાર બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં લીલા ધાણા સુધારેલા ને નારિયળ નું છીણ નાખી મિક્સ કરો

તૈયાર વઘાર ને પ્લેટમાં મૂકેલ ખમણ પર નાખો તો તૈયાર છે નાયલોન ખમણ

Nylon Khaman recipe notes

  • તમે લીંબુના ફૂલ ના ખાતા હો તો લીંબુ નો રસ પણ નાખી શકો છો

નાયલોન ખમણ રેસીપી | ગુજરાતી નાયલોન ખમણ

જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર RNK’s Kitchen ને Subscribe કરજો

રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો

nylon khaman recipe gujarati | nylon khaman banavani rit gujarati ma

નાયલોન ખમણ બનાવવાની રીત - નાયલોન ખમણ રેસીપી - ગુજરાતી નાયલોન ખમણ - nylon khaman recipe in gujarati language - nylon khaman recipe gujarati - nylon khaman banavani rit gujarati ma

નાયલોન ખમણ બનાવવાની રીત | nylon khaman banavani rit | nylon khaman recipe in gujarati

આજે આપણે ગુજરાતી નાયલોન ખમણ બનાવવાની રીત – નાયલોન ખમણ રેસીપી શીખીશું. નાયલોન ખમણ ગુજરાતીઓ નો મનપસંદ વાનગી છે નાના મોટા દરેક પ્રસંગ કે પછી નાસ્તા માં તમને ખમણ કે ઢોકળા તો ખાવા મળસે તો આજ આપણે એકદમ ચોક્કસ માપ સાથે નાયલોન ખમણ બનાવવાની રીત nylon khaman recipe in gujarati language – nylon khaman banavani rit gujarati ma શીખીએ
4.69 from 16 votes
Prep Time: 10 minutes
Cook Time: 20 minutes
Resting time: 10 minutes
Total Time: 40 minutes
Servings: 4 વ્યક્તિ

Equipment

  • 1 ઢોકરિયું /કડાઈ
  • 1 થાળી/મોલ્ડ

Ingredients

નાયલોન ખમણ બનાવવા જરૂરી સામગ્રી | Nylon Khaman ingredients

  • 1 કપ બેસન
  • ½ કપ પાણી + 2 ચમચી
  • 3 ચમચી ખાંડ
  • 1 ચમચી લીંબુના ફૂલ
  • 2 ચમચી તેલ
  • 1 ચપટી હિંગ
  • 2 ચપટી હળદર
  • ¾ ચમચી બેકિંગ સોડા
  • મીઠું સ્વાદ મુજબ

ખમણના વઘાર માટેની સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 1 ચમચી રાઈ
  • 7-8 મીઠા લીમડાના પાન
  • 1-2 લીલા મરચા સુધારેલા
  • 1 ચપટી હિંગ
  • ½ કપ પાણી
  • 2 ચપટી મીઠું
  • 3 ચમચી ખાંડ
  • 2-3 ચમચી લીલા ધાણા સુધારેલા
  • 2-3 ચમચી નારિયળ નું છીણ

Instructions

નાયલોન ખમણ બનાવવાની રીત- nylon khaman banavani rit – nylon khaman recipe in gujarati

  • સૌ પ્રથમ એક વાસણમાં લીંબુના ફૂલ, ખાંડ, તેલ ને બે ચમચી પાણી નાખી મિક્સ કરો ને મિશ્રણને પાંચ મિનિટ એક બાજુ મૂકો પાંચ મિનિટ પછી મિશ્રણ ને ફરી મિક્સ કરો
  • હવે એમાં થોડો બેસન ને થોડુ પાણી નાખી મિક્સ કરો આમ થોડું પાણી ને થોડો બેસન નાખતા જઈ બેસનનું મિશ્રણ તૈયાર કરો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું નાખી મિક્સ કરો ને ઢાંકી નેપાંચ મિનિટ એક બાજુ મૂકો
  • હવે ગેસ પર કડાઈ કે ઢોકરીયા માં એક બે ગ્લાસ પાણી નાખો ને વચ્ચે કાંઠો મૂકી ઢાંકી ને પાણીને ગરમ મૂકો ને થાળી કે મોલ્ડ ને એક બે ચમચી તેલ થી ગ્રીસ કરો ને ગ્રીસ કરેલી થાળી કડાઈમાં માં કાંઠા પર મૂકો
  • પાંચ મિનિટ પછી ફરી બધું બરોબર મિક્સ કરો ને ફરી પાંચ મિનિટ ઢાંકી ને મૂકો પાંચ મિનિટ પછી ફરી મિક્સ કરો હવે એમાં બેકિંગ સોડા નાખી મિક્સ કરો ને તૈયાર મિશ્રણ ને ગ્રીસ કરેલ થાળીમાં પોણી ભરાય એટલું નાખી દેવું ને ઢાંકી ને બાર થી પંદર મિનિટ ફૂલ તાપે ચડવા દયો (જો મિશ્રણ બચે તો બીજી થાળીગ્રીસ કરી પહેલી થાળી ચડી જાય ત્યાર પછી બીજી થાળી માં મિશ્રણ નાખી ચડાવી લેવી)
  • ખમણ પંદર મિનિટમાં બરોબર ચડી જાય એટલે બહાર કાઢી ઠંડી થવા દેવા  ખમણ સાવ ઠંડા થાય એટલે થાળી માંથી કાઢી લ્યો ને સરવિંગ પ્લેટ માં મૂકી એનાચાકુ વડે કાપા પાડી લેવા

ખમણનો વઘાર કરવાની રીત | khaman no vaghar karvani rit

  • ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ અને હિંગ નાખી તતડાવો ત્યારબાદ એમાં મીઠા લીમડાના પાન, સુધારેલ લીલા મરચા નાખી એક મિનિટ શેકો ત્યાર બાદ એમાં અડધો કપ પાણી નાખો નેખાંડ ને મીઠું નાખી પાંચ મિનિટ ઉકાળો વઘાર બરોબર ઉકળી જાય એટલે ગેસ બંધ કરી નાખો ને એમાં લીલા ધાણા સુધારેલા ને નારિયળ નું છીણ નાખી મિક્સ કરો
  • તૈયાર વઘાર ને પ્લેટમાં મૂકેલ ખમણ પર નાખો તો તૈયાર છે નાયલોન ખમણ

Nylon Khaman recipe notes

  • તમે લીંબુના ફૂલ ના ખાતા હો તો લીંબુ નો રસ પણ નાખી શકો છો
રેસીપી વિશે આપનો અભિપ્રાય જરૂરથી જણાવશોઉપર ⭐⭐⭐⭐⭐ રેટિંગ આપવા વિનંતી તેમજ તમેજ નીચે કોમેન્મટ પણ કરી શકો છો

આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી

સુવાળી બનાવવાની રીત | સુવાળી બનાવવાની રેસીપી | suvari recipe in gujarati | ખરખરીયા બનાવવાની રીત | Khadkhadiya recipe in Gujarati | suvari banavani rit

સેવ ઉસળ બનાવવાની રીત | sev usal banavani rit | sev usal recipe in gujarati | mahakali sev usal banavani rit

પકોડી બનાવવાની રીત | પાણીપુરી ની પુરી બનાવવાની રીત | pani puri ni puri banavani rit | pani puri ni puri recipe in gujarati

ફરસી પુરી બનાવવાની રીત | ફરસી પુરી રેસીપી | farsi puri recipe in gujarati | farsi puri banavani rit gujarati ma

વણેલા ગાંઠીયા બનાવવાની રીત | vanela gathiya recipe in gujarati | vanela gathiya banavani rit

RELATED ARTICLES

2 COMMENTS

LEAVE A REPLY

Recipe Rating




Please enter your comment!
Please enter your name here

Most Popular