જય શ્રી કૃષ્ણ મીત્રો, આજે આપણે ઘરે નવાબી પનીર નું શાક બનાવવાની રીત – Navabi paneer nu shaak banavani rit શીખીશું, If you like the recipe do subscribe Cooking With Annapurna YouTube channel on YouTube , નામ પ્રમાણે આ શાક ને એકદમ નવાબી રીતે જ બનાવવામાં આવે છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બનાવવું પણ ખૂબ જ સરળ છે. સાથે ખૂબ જ ઓછી સામગ્રી થી બની ને તૈયાર થઈ જાય છે. નાના બાળકો હોય કે મોટા દરેક ને આ શાક પસંદ આવે છે. તો ચાલો આજે આપણે ઘરે Navabi paneer nu shaak recipe in gujarati શીખીએ.
નવાબી પનીર નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- પનીર 200 ગ્રામ
- તેજ પત્તા 2-3
- ઝીણી સુધારેલી ડુંગળી 2
- લસણ ની પેસ્ટ 1 ચમચી
- આદુ ની પેસ્ટ 1 ચમચી
- લીલાં મરચાં ની પેસ્ટ 1 ચમચી
- ડુંગળી ની પેસ્ટ 2 ચમચી
- બટર 1 ચમચી
- મગજતરિ 1 ચમચી
- ખસ ખસ 1 ચમચી
- કાજુ 8-10
- દહી 100 ગ્રામ
- મીઠું સ્વાદ પ્રમાણે
- દૂધ ½ કપ
- ગરમ મસાલો ½ ચમચી
- કસૂરી મેથી 1 ચમચી
- લીંબુ નો રસ ½ ચમચી
- સુગર 1 ચમચી
- ઝીણા સુધારેલા લીલાં મરચાં 2
નવાબી પનીર નું શાક બનાવવાની રીત
નવાબી પનીર નું શાક બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ત્રણ ચમચી જેટલું તેલ નાખો. હવે તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
હવે તે જ કઢાઇ માં તેજ પત્તા નાખો. ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં આદુ, લસણ અને લીલાં મરચાં ની પેસ્ટ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી સરસ થી ગોલ્ડન કલર ની થઈ જાય ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ડુંગળી ની પેસ્ટ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
તેમાં બટર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી ગ્રેવી ને બટર માં સેકી લ્યો.
ત્યારબાદ હવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં મગજતરી, ખસ ખસ અને કાજુ નાખો. હવે તેમાં થોડું પાણી નાખો ત્યાર બાદ તેને સરસ થી પીસી લ્યો. હવે આ પેસ્ટ ને શાક માં નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
હવે તેમાં દહી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
ત્યાર બાદ તેમાં દૂધ નાખો. હવે દૂધ ને શાક માં સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપ ચડવા દયો.
ત્યાર બાદ તેમાં ગરમ મસાલો અને કસૂરી મેથી નાખો. હવે તેમાં લીંબુ નો રસ અને ખાંડ નાખો. હવે બધી સામગ્રી ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી એક થી બે મિનિટ સુધી ચડવા દયો.
તેમાં તળી ને રાખેલા પનીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવે ફરી થી શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને એક થી બે મિનિટ સુધી સેકી ને ગેસ બંધ કરી દયો.
હવે તૈયાર છે આપણું ટેસ્ટી નવાબી પનીર નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ નવાબી પનીર નું શાક ખાવાનો આનંદ માણો.
Navabi paneer nu shaak banavani rit | recipe video
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Annapurna ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
Navabi paneer nu shaak recipe in gujarati
નવાબી પનીર નું શાક | Navabi paneer nu shaak | નવાબી પનીર નું શાક બનાવવાની રીત | Navabi paneer nu shaak banavani rit | Navabi paneer nu shaak recipe in gujarati
Equipment
- 1 કડાઈ
Ingredients
નવાબી પનીર નું શાક બનાવવા જરૂરી સામગ્રી
- 200 ગ્રામ પનીર
- 2-3 તેજપત્તા
- 2 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી લસણ ની પેસ્ટ
- 1 ચમચી આદુની પેસ્ટ
- 1 ચમચી લીલાં મરચાં ની પેસ્ટ
- 2 ચમચી ડુંગળીની પેસ્ટ
- 1 ચમચી બટર
- 1 ચમચી મગજતરિ
- 1 ચમચી ખસ ખસ
- 8-10 કાજુ
- 100 ગ્રામ દહી
- મીઠુંસ્વાદ પ્રમાણે
- ½ કપ દૂધ
- ½ ચમચી ગરમ મસાલો
- 1 ચમચી કસૂરી મેથી
- 1 ચમચી કસૂરીમેથી
- 1 ચમચી સુગર
- 2 ગ્રામ ઝીણા સુધારેલા લીલાં મરચાં
Instructions
નવાબી પનીર નું શાક બનાવવાની રીત | Navabi paneer nu shaak banavani rit | Navabi paneer nu shaak recipe in gujarati
- નવાબી પનીર નું શાક બનાવવા માટે સૌથી પહેલા ગેસ પર એક કઢાઇ મૂકો. હવે તેમાં ત્રણ ચમચી જેટલુંતેલ નાખો. હવે તેમાં પનીર ના ટુકડા નાખો. હવે તેને સરસ થી ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી સેકી લ્યો. ત્યાર બાદ તેને એક પ્લેટ માં કાઢી લ્યો.
- હવે તે જ કઢાઇ માં તેજ પત્તા નાખો. ત્યાર બાદ તેમાં ઝીણી સુધારેલી ડુંગળી નાખો. હવે તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેમાં આદુ, લસણ અને લીલાં મરચાં ની પેસ્ટ નાખો. હવે ફરી થી તેનેસરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ડુંગળી સરસ થી ગોલ્ડન કલરની થઈ જાય ત્યાં સુધી તેને સેકી લ્યો. ત્યાર બાદ તેમાં ડુંગળીની પેસ્ટ નાખો. હવે ફરી થી તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો.
- હવે તેમાં બટર નાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થીબે મિનિટ સુધી ગ્રેવી ને બટર માં સેકી લ્યો.
- ત્યારબાદહવે એક મિક્સર જાર લ્યો. હવે તેમાં મગજતરી, ખસ ખસ અને કાજુ નાખો. હવે તેમાં થોડું પાણી નાખો ત્યાર બાદ તેને સરસ થી પીસી લ્યો. હવે આ પેસ્ટ ને શાક માં નાખો. હવે તેને સરસ થી હલાવીને મિક્સ કરી લ્યો.
- હવેતેમાં દહી નાખો. હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો. હવે તેને સરસ થીહલાવી ને મિક્સ કરી લ્યો. અને એક થી બે મિનિટ સુધી સેકી લ્યો.
- ત્યારબાદ તેમાં દૂધ નાખો. હવે દૂધ ને શાક માં સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે ફરી થી તેને એક થી બે મિનિટ સુધી ધીમા તાપ ચડવા દયો.
- ત્યાર બાદ તેમાં ગરમ મસાલો અને કસૂરી મેથી નાખો. હવે તેમાં લીંબુ નો રસ અને ખાંડ નાખો. હવે બધી સામગ્રીને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે તેને સરસ થી એક થી બેમિનિટ સુધી ચડવા દયો.
- તેમાં તળી ને રાખેલા પનીર ના ટુકડાનાખો. હવે તેને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. ત્યાર બાદ તેમાં ઝીણા સુધારેલા લીલાં મરચાં નાખો. હવેફરી થી શાક ને સરસ થી હલાવી ને મિક્સ કરી લ્યો. હવે શાક ને એકથી બે મિનિટ સુધી સેકી ને ગેસ બંધ કરી દયો.
- હવે તૈયાર છે આપણું ટેસ્ટી નવાબી પનીર નું શાક. હવે તેને રોટલી કે પરાઠા સાથે સર્વ કરો અને ગરમા ગરમ નવાબી પનીર નું શાક ખાવાનોઆનંદ માણો.
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
ચોળાનું રસાવાળું શાક | Choda nu rasavalu shaak | Choda nu rasavalu shaak recipe in gujarati
મેથીના રસિયા મુઠીયા બનાવવાની રીત | methi na rasiya muthiya banavani rit