નમસ્તે મિત્રો આજે આપણે નમક પારા બનાવવાની રીત – namak para banavani rit શીખીશું. If you like the recipe do subscribe Ghar Ka Zayka YouTube channel on YouTube આ નમકપારા ને ખારા શક્કરપારા, ખારી મઠરી, નીમકીન કે પડ વારી પુરી પણ કહેવાય છે જે અલગ અલગ પડ વાળી હોય છે ને ખૂબ ક્રિસ્પી ને સોફ્ટ બને છે જેને પંદર વીસ દિવસ સુંધી બનાવી ને ખાઈ શકાય છે તો ચાલો પડ વાળા નમકપારા બનાવવાની રીત – namak para recipe in gujarati શીખીએ.
નમક પારા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 2 કપ
- તેલ / ઘી 4-5 ચમચી
- જીરું ½ ચમચી
- કલોંજી / મંગરોડા/ ડુંગળીના બીજ ½ ચમચી
- અજમો ¼ ચમચી
- પાણી ⅓ કપ અથવા જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
તરવા માટે તેલ
નમક પારા ની સ્લરી બનાવવા માટેની સામગ્રી
- મેંદા નો લોટ 1-2 ચમચી
- ઘી 1-2 ચમચી
નમક પારા બનાવવાની રીત | namak para recipe
સૌ પ્રથમ આપણે નમક પારા ની સ્લરી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ નમક પારા બનાવતા શીખીશું.
નમક પારા ની સ્લરી બનાવવાની રીત
એક વાટકામાં મેંદા નો લોટ અને ઘી નાખી બરોબર મિક્સ કરી ફેટી લ્યો તૈયાર કરી એક બાજુ મૂકો
નમક પારા નો લોટ બાંધવાની રીત | namak para no lot bandhvani rit
સૌ પ્રથમ મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, અજમો હાથ થી મસળી ને નાખો સાથે જીરું, ક્લોંજિ અને તેલ / ઘી નાખી ને હાથ થી મસળી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો( મોણ મુઠી બંધાય એટલું નાખવું )
હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લઈ સોફ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એના મોટા મોટા ત્રણ ચાર લુવા બનાવી લ્યો
નમક પારા બનાવવાની રીત | namak para banavani rit | પડ વાળા નમક પારા બનાવવાની રીત
હવે એક લુવો લ્યો એને વેલણ વડે વણી ને પાતળી રોટલી જેમ વણી લ્યો રોટલી સાવ પાતળી વણી લીધા બાદ એના પર તૈયાર કરેલ સ્લરી બરોબર લગાવી લ્યો
ત્યાર બાદ એ રોટલી ને એક બાજુ થી નો રોલ બનાવી લ્યો અને દબાવી ને બરોબર રોલ બનાવી લ્યો અને આમ બીજા લુવા ને વણી સ્લરી લગાવી ને રોલ બનાવી તૈયાર કરી લ્યો એમાંથી નાના નાના લુવા બનાવી લ્યો અને હથેળી થી દબાવી ને ચપટા બનાવી લ્યો
હવે ફરી દબાવેલ લુવા ને વેલણ વડે ગોળ પાતળી વણી લ્યો ને એના પર તૈયાર સ્લરી લગાવી એને અડધી ફોલ્ડ કરી એના પર સ્લરી લાગવી ફોલ્ડ કરી ત્રિકોણ કરી લ્યો અને વેલણ વડે થોડી વણી લ્યો ને કાંટા ચમચી વડે કાણા કરી લ્યો આમ બધા જ ત્રિકોણ તૈયાર કરી વણી ને કાણા કરી તૈયાર કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા ત્રિકોણ નાખી ને ચાર પાંચ મિનિટ ચડી જાય પછી ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ ધીમા તાપે ગોલ્ડન ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધા ત્રિકોણ ને તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો ને ઠંડા થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે પડ વાળા નમકપારા
namak para recipe in gujarati notes
- અહી તમે ઘઉંનો લોટ અથવા મેંદા ઘઉંનો લોટ નાખી ને પણ તૈયાર કરી શકો છો
- મસાલા માં તમે તમારી પસંદ ના નાખી શકો છો
- ત્રિકોણ સિવાય ના બીજા તમને ગમતા આકાર પણ આપી શકો છો
- હમેશા ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય
namak para banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Ghar Ka Zayka ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
namak para recipe in gujarati
નમક પારા બનાવવાની રીત | namak para banavani rit | namak para recipe in gujarati | પડ વાળા નમક પારા બનાવવાની રીત | namak para recipe
Equipment
- 1 કડાઈ
- 1 પાટલો
- 1 વેલણ
Ingredients
નમક પારા નો લોટ બાંધવા માટેની સામગ્રી
- 2 કપ મેંદાનો લોટ
- 4-5 ચમચી તેલ / ઘી
- ½ ચમચી જીરું
- ½ ચમચી કલોંજી / મંગરોડા/ ડુંગળીના બીજ
- ¼ ચમચી અજમો
- ⅓ કપ પાણી અથવા જરૂર મુજબ
- સ્વાદ મુજબ મીઠું
નમક પારા ની સ્લરી બનાવવા માટેની સામગ્રી
- 1-2 ચમચી મેંદાનો લોટ
- 1-2 ચમચી ઘી 1-2
- નામક પારા ને તરવા માટે તેલ
Instructions
નમક પારા બનાવવાની રીત | namak para banavani rit
- સૌ પ્રથમ આપણે નમક પારા ની સ્લરી બનાવવાની રીત શીખીશું ત્યારબાદ નમક પારા બનાવતા શીખીશું.
નમક પારા ની સ્લરી બનાવવાની રીત
- એક વાટકા માં મેંદા નો લોટ અને ઘી નાખી બરોબર મિક્સ કરી ફેટી લ્યો તૈયાર કરી એક બાજુ મૂકો
નમક પારા નો લોટ બાંધવાની રીત | namak para no lot bandhvani rit
- સૌ પ્રથમ મેંદા ના લોટ ને ચારણી થી ચાળી લ્યો ત્યાર બાદ એમાં સ્વાદ મુજબ મીઠું, અજમો હાથ થી મસળી ને નાખો સાથેજીરું, ક્લોંજિ અને તેલ / ઘી નાખી ને હાથથી મસળી બધી સામગ્રી ને બરોબર મિક્સ કરી લ્યો( મોણ મુઠી બંધાય એટલું નાખવું )
- હવે એમાં થોડુ થોડુ પાણી નાખી મિડીયમ કઠણ લોટ બાંધી લ્યો ને બાંધેલા લોટ ને ઢાંકી પંદર વીસ મિનિટ એક બાજુ મૂકો વીસ મિનિટ પછી ફરી લોટ ને મસળી લઈ સોફ્ટ બનાવી લ્યો ત્યાર બાદ એના મોટા મોટા ત્રણ ચાર લુવા બનાવી લ્યો
પડ વાળા નમક પારા બનાવવાની રીત
- હવે એક લુવો લ્યો એને વેલણ વડે વણી ને પાતળી રોટલી જેમ વણી લ્યો રોટલી સાવ પાતળી વણી લીધા બાદ એના પર તૈયાર કરેલ સ્લરી બરોબર લગાવી લ્યો
- ત્યાર બાદ એ રોટલી ને એક બાજુ થી નો રોલ બનાવી લ્યોઅને દબાવી ને બરોબર રોલ બનાવી લ્યો અને આમ બીજા લુવા ને વણી સ્લરી લગાવી ને રોલ બનાવી તૈયાર કરી લ્યો એમાંથી નાના નાના લુવા બનાવી લ્યો અને હથેળી થી દબાવી ને ચપટા બનાવીલ્યો
- હવે ફરી દબાવેલ લુવા ને વેલણ વડે ગોળ પાતળી વણી લ્યો ને એના પર તૈયાર સ્લરી લગાવી એને અડધી ફોલ્ડ કરી એના પર સ્લરી લાગવી ફોલ્ડ કરી ત્રિકોણ કરી લ્યો અને વેલણ વડે થોડી વણી લ્યોને કાંટા ચમચી વડે કાણા કરી લ્યો આમ બધા જ ત્રિકોણ તૈયાર કરી વણી ને કાણા કરી તૈયાર કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ નવશેકું ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા ત્રિકોણનાખી ને ચાર પાંચ મિનિટ ચડી જાય પછી ઉથલાવી નાખો ને બીજી બાજુ પણ ધીમા તાપે ગોલ્ડન ગોલ્ડન થાય ત્યાં સુધી તરી લ્યો આમ બધા ત્રિકોણ ને તરી લ્યો ને ઝારા થી કાઢી લ્યો નેઠંડા થવા દયો ત્યાર બાદ એર ટાઈટ ડબ્બામાં ભરી લેવા તો તૈયાર છે પડ વાળા નમક પારા
namak para recipe in gujarati notes
- અહી તમે ઘઉંનો લોટ અથવા મેંદા ઘઉંનો લોટ નાખી ને પણ તૈયાર કરી શકો છો
- મસાલામાં તમે તમારી પસંદ ના નાખી શકો છો
- ત્રિકોણ સિવાય ના બીજા તમને ગમતા આકાર પણ આપી શકો છો
- હમેશા ધીમા તાપે તરવા જેથી અંદર સુંધી બરોબર ચડી જાય
આવીજ બીજી સ્વાદિષ્ટ Nasta Recipe નીચે આપેલ છે તે પણ જોવા વિનંતી
કાજુ બિસ્કીટ બનાવવાની રીત | kaju biscuit banavani rit | kaju biscuit recipe in gujarati
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.