નમસ્તે મિત્રો આજે આપણે નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવાની રીત – nagarvel na pan no mukhwas banavani rit શીખીશું. If you like the recipe do subscribe Cooking With Smita YouTube channel on YouTube ભોજન ને પચાવવા માટે મુખવાસ ઘણો મદદરૂપ થાય છે અને આજ કલ તો બજારમાં અલગ અલગ સ્વાદ અને સુગંધ વાળા અને રંગબેરંગી વાળા મુખવાસ મળે છે પણ એ બધા માં પાન ના ફ્લેવર્સ વાળો મુખવાસ બધા ને ખૂબ પસંદ આવતો હોય છે તો આ દિવાળી ના કે ઘરમાં નાના મોટા પ્રસંગ હોય ખૂબ સરળ પાન નો મુખવાસ ઘરે બનાવવાની રીત pan mukhwas recipe in gujarati – paan mukhwas recipe gujarati – paan mukhwas banavani rit શીખીએ.
nagarvel na pan no mukhwas ingredients | paan mukhwas ingredients
- કાચી વરિયાળી ¼ કપ
- ધાણાદાળ ¼ કપ
- સફેદ તલ ¼ કપ
- મગતરી બીજ 4-5 ચમચી
- કાજુના ટુકડા 5-6 ચમચી
- બદામ ના કટકા 5-6 ચમચી
- ખારેક પાઉડર ¼ કપ
- ખારેક ના ટુકડા ¼ કપ
- રંગબેરંગી મીઠી વરિયાળી 5-6 ચમચી
- મિક્સ ડ્રાય ટુટી ફૂટી 5-6 ચમચી
- સૂકા નાગરવેલનાં પાન ઝીણા સમારેલા ¼ કપ
- સૂકું નારિયળ છીણેલું 5-6 ચમચી
- સૂકું નારિયળ પાઉડર 4-5 ચમચી
- કાશ્મીરી મસાલો ½ ચમચી
- ગુલકંદ ¼ કપ ( ઓપ્શનલ છે)
pan mukhwas recipe in gujarati | પાન નો મુખવાસ બનાવવાની રીત
નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવા સૌપ્રથમ નાગરવેલ ના વીસ થી પચીસ પાન ને પંદર વીસ મિનિટ પાણી માં બોળી રાખો ત્યાર બાદ પાન ને બરોબર ધોઇ લ્યો અને કપડા થી લુછી ને કોરા કરી લ્યો હવે એની દાડી કાપી અલગ કરી લ્યો અને ઝીણી ઝીણી સુધારી લ્યો અને એક બે દિવસ પંખા નીચે કપડા પર ફેલાવી ને સૂકવી દયો
( અહી તમે પાન ના ટુકડા માં અડધી ચમચી ચૂનો એક ચમચીમાં પલાળી અને એક ચમચી કાંથો એક ચમચીમાં પલાળી ને પાન ના કટકા સાથે બરોબર મિક્સ કરી ને સૂકવી ને પણ વાપરી શકો છો અથવા તો આજ કાલ બજારમાં તૈયાર પાન ના સૂકા પાન પણ મળે છે એ પણ વાપરી શકો છો )
હવે બધી જ સામગ્રી ને સાફ કરી લેવા જેથી એમાં કોઈ કચરો હોય એ નીકળી જાય અને ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે સૌથી પહેલા કાચી વરિયાળી ને શેકી લ્યો વરિયાળી નો રંગ થોડો અલગ થાય અથવા શેકવા ની સુગંધ આવે ત્યાં સુધી ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો
ત્યાર બાદ એજ કડાઈમાં ધાણાદાળ ને ધીમા તાપે બે ત્રણ મિનિટ શેકી એને પણ વાસણમાં કાઢી લ્યો હવે એમાં સફેદ તલ ને ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને એને પણ વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં કાજુ બદામ ના ટુકડા ને ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો અને એને પણ વાસણમાં કાઢી લ્યો
4 ) ત્યાર બાદ એજ કડાઈમાં ધાણાદાળ ને ધીમા તાપે બે ત્રણ મિનિટ શેકી એને પણ વાસણમાં કાઢી લ્યો હવે એમાં સફેદ તલ ને ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને એને પણ વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં કાજુ બદામ ના ટુકડા ને ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો અને એને પણ વાસણમાં કાઢી લ્યો
હવે મગતરી ના બીજ ને બે મિનિટ શેકી લ્યો અને કાઢી લ્યો અને ખજૂરના ટુકડા બે મિનિટ શેકી લ્યો અને નારિયળ છીણેલું એક મિનિટ શેકી લ્યો ને કાઢી લ્યો. બધી શેકેલ વસ્તુ ને બિલકુલ ઠંડી થવા દયો
બધી શેકેલ સામગ્રી સાવ ઠંડી થાય એટલે બધી સામગ્રી ને એક મોટા વાસણમાં લ્યો એમાં ખજૂર પીસેલી, નારિયળ પાઉડર, મીઠી વરિયાળી, ટુટી ફૂટી, સૂકવેલા નાગરવેલ ના પાન ના ટુકડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કાશ્મીરી મસાલો નાંખી મિક્સ કરો અને જો તમને ગુલકંદ નાખવું હોય તો એ નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે પાન મુખવાસ
pan mukhwas recipe in gujarati Notes
- અહી તમે તમારી પસંદ ની સામગ્રી વધુ ઓછી માત્રામાં કરી શકો છો
- ગુલકંદ ઓપ્શનલ છે જો તમે ગુલકંદ નાખો છો તો ખારેક નો પાઉડર ની માત્ર અડધી કરી નાખવી અને ગુલકંદ ના કારણે તમારો મુખવાસ થોડો ભીનો બનશે એને ગુલકંદ વગર નો મુખવાસ કોરો બનશે
- અહી જો તમને શેકેલ કે સ્વીટ સોપારી નાખવી હોય તો એ પણ નાખી શકો છો
pan no mukhwas banavani rit | paan mukhwas banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર Cooking With Smita ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવાની રીત | nagarvel na pan no mukhwas banavani rit | paan mukhwas recipe gujarati
pan mukhwas recipe in gujarati | પાન નો મુખવાસ બનાવવાની રીત | pan no mukhwas banavani rit | paan mukhwas recipe gujarati | paan mukhwas banavani rit | nagarvel na pan no mukhwas banavani rit | નાગરવેલ ના પાન નો મુખવાસ | પાન નો મુખવાસ | pan no mukhwas
Equipment
- 1 કડાઈ
Ingredients
pan mukhwas ingredients | paan mukhwas ingredients
- ¼ કપ કાચી વરિયાળી
- ¼ કપ ધાણા દાળ
- ¼ કપ સફેદતલ
- 4-5 ચમચી મગતરી બીજ
- 5-6 ચમચી કાજુના ટુકડા
- 5-6 ચમચી બદામના કટકા
- ¼ કપ ખારેક પાઉડર
- ¼ કપ ખારેકના ટુકડા
- 5-6 ચમચી રંગબેરંગી મીઠી વરિયાળી
- 5-6 ચમચી મિક્સડ્રાય ટુટી ફૂટી
- ¼ કપ સૂકા નાગરવેલનાં પાન ઝીણા સમારેલા
- 5-6 ચમચી સૂકું નારિયળ છીણેલું
- 4-5 ચમચી સૂકું નારિયળ પાઉડર
- ½ ચમચી કાશ્મીરી મસાલો
- ¼ કપ ગુલકંદ ( ઓપ્શનલ છે)
Instructions
પાન નો મુખવાસ બનાવવાની રીત | pan no mukhwas banavani rit | paan mukhwas banavani rit paan mukhwas recipe gujarati
- નાગરવેલ ના પાન નો મુખવાસ બનાવવા સૌપ્રથમ નાગરવેલ ના વીસ થી પચીસ પાન ને પંદર વીસ મિનિટ પાણી માં બોળીરાખો ત્યાર બાદ પાન ને બરોબર ધોઇ લ્યો અને કપડા થી લુછી ને કોરા કરી લ્યો હવે એની દાડીકાપી અલગ કરી લ્યો અને ઝીણી ઝીણી સુધારી લ્યો અને એક બે દિવસ પંખા નીચે કપડા પર ફેલાવીને સૂકવી દયો
- ( અહી તમે પાન ના ટુકડા માં અડધી ચમચીચૂનો એક ચમચીમાં પલાળી અને એક ચમચી કાંથો એક ચમચીમાં પલાળી ને પાન ના કટકા સાથે બરોબરમિક્સ કરી ને સૂકવી ને પણ વાપરી શકો છો અથવા તો આજ કાલ બજારમાં તૈયાર પાન ના સૂકા પાનપણ મળે છે એ પણ વાપરી શકો છો )
- હવે બધી જ સામગ્રી ને સાફ કરી લેવાજેથી એમાં કોઈ કચરો હોય એ નીકળી જાય અને ગેસ પર એક કડાઈમાં ધીમા તાપે સૌથી પહેલા કાચીવરિયાળી ને શેકી લ્યો વરિયાળી નો રંગ થોડો અલગ થાય અથવા શેકવા ની સુગંધ આવે ત્યાં સુધી ચાર પાંચ મિનિટ શેકી લ્યો અને એક વાસણમાં કાઢી લ્યો
- ત્યાર બાદ એજ કડાઈમાં ધાણાદાળ ને ધીમાતાપે બે ત્રણ મિનિટ શેકી એને પણ વાસણમાં કાઢી લ્યો હવે એમાં સફેદ તલ ને ચાર પાંચ મિનિટશેકી લ્યો અને એને પણ વાસણમાં કાઢી લ્યો અને ત્યાર બાદ એમાં કાજુ બદામ ના ટુકડા ને ધીમા તાપે પાંચ સાત મિનિટ શેકી લ્યો અને એને પણ વાસણમાં કાઢી લ્યો
- હવે મગતરી ના બીજ ને બે મિનિટ શેકીલ્યો અને કાઢી લ્યો અને ખજૂરના ટુકડા બે મિનિટ શેકી લ્યો અને નારિયળ છીણેલું એક મિનિટશેકી લ્યો ને કાઢી લ્યો. બધી શેકેલ વસ્તુ ને બિલકુલ ઠંડી થવા દયો
- બધી શેકેલ સામગ્રી સાવ ઠંડી થાય એટલે બધી સામગ્રી ને એક મોટા વાસણમાં લ્યો એમાં ખજૂર પીસેલી, નારિયળ પાઉડર, મીઠી વરિયાળી, ટુટી ફૂટી, સૂકવેલાનાગરવેલ ના પાન ના ટુકડા નાખી બરોબર મિક્સ કરી લ્યો ત્યાર બાદ એમાં કાશ્મીરી મસાલોનાંખી મિક્સ કરો અને જો તમને ગુલકંદ નાખવું હોય તો એ નાખી ને મિક્સ કરી લ્યો તો તૈયાર છે પાન મુખવાસ
pan mukhwas recipe in gujarati Notes
- અહી તમે તમારી પસંદ ની સામગ્રી વધુ ઓછી માત્રામાં કરી શકો છો
- ગુલકંદ ઓપ્શનલ છે જો તમે ગુલકંદ નાખો છો તો ખારેક નો પાઉડર ની માત્ર અડધી કરી નાખવી અને ગુલકંદના કારણે તમારો મુખવાસ થોડો ભીનો બનશે એને ગુલકંદ વગર નો મુખવાસ કોરો બનશે
- અહી જો તમને શેકેલ કે સ્વીટ સોપારી નાખવી હોય તો એ પણ નાખી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ ગુજરાતી મા રેસીપી ની લીંક આપેલ છે તે પણ જોવા વિનંતી
મુખવાસ બનાવવાની રીત | mukhwas banavani rit | mukhwas recipe in gujarati
કઢી ખીચડી બનાવવાની રીત | kadhi khichdi recipe in gujarati | kadhi khichdi banavani rit
રેગ્યુલર અપડેટ્સ માટે અમને Facebook પર પણ TheRecipeInGujarati લખી શોધી શકશો અને Recipe In Gujarati ના WhatsApp ગ્રુપ માં જોડાવા +91 94268 17203 પર Join Group લખી મેસેજ કરો અમને ત્યાં પણ ફોલો કરી શકો છો.