નમસ્તે મિત્રો If you like the recipe do subscribe HomeCookingShow YouTube channel on YouTube આજે આપણે મૈસુર ઢોસા બનાવવાની રીત – મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત શીખીશું. આ ઢોસા રેગ્યુલર ઢોસા કરતા થોડા તીખા ને સોફ્ટ હોય છે ને ચટણી ને બટાકા ના મસાલા શાક સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો આજે આપણે mysore masala dosa recipe in gujarati , mysore masala dosa banavani rit, mysore dosa recipe in gujarati , mysore dosa banavani rit શીખીએ.
મૈસુર મસાલા ઢોસા બનાવવા જરૂરી સામગ્રી | mysore dosa ingredients
- ઢોસા બનાવવા માટે ઢોસા નું મિશ્રણ
- જરૂર મુજબ માખણ / તેલ
મૈસુર ઢોસા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | mysore masala dosa chutney ingredients
- કાશ્મીરી લાલ મરચા 20-25
- લસણ ની કણી 7-8
- સૂકા આખા ધાણા 3 ચમચી
- જીરું 1 ચમચી
- મીઠા લીમડાના પાન 7-8
- મીઠું સ્વાદ મુજબ
ઢોસા નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | dosa no masalo banavani samagri
- બાફેલા બટાકા 5-6
- તેલ 2-3 ચમચી
- ચણા દાળ 1 ચમચી
- અડદ દાળ 1 ચમચી
- જીરું 1 ચમચી
- રાઈ ½ ચમચી
- મીઠા લીમડાના પાન 7-8
- હિંગ ¼ ચમચી
- ડુંગળી ઝીણી સુધારેલી 1-2
- આદુ પેસ્ટ 1 ચમચી
- લીલા મરચા સુધારેલા 2-3
- હળદર ¼ ચમચી
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
- લીલા ધાણા સુધારેલા 3-4 ચમચી
મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa recipe in gujarati
સૌ પ્રથમ આપણે મૈસુર ઢોસા ની ચટણી બનાવવાની રીત ત્યારબાદ ઢોસા નો મસાલો બનાવવાની રીત ત્યારબાદ મૈસુર મસાલા ઢોસા બનાવતા શીખીશું
સૌ પ્રથમ કાશ્મીરી મરચા ને એકાદ કલાક પાણીમાં પલાળી રાખો એક કલાક પછી પાણી નિતારી લ્યો
હવે મિક્સર જારમાં પલાળી રાખેલ કાશ્મીરી મરચાં, લસણ ની કણી, આખા સૂકા ધાણા, જીરું ને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ને ત્યાર બાદ જરૂર લાગે તો ચાર પાંચ ચમચી પાણી નાખી પીસી ને ઘટ્ટ ચટણી તૈયાર કરી લ્યો (અહી તમે ચાહો તો રેશમ પટ્ટો પણ વાપરી શકો છો)
ઢોસા નો મસાલો બનાવવાની રીત | dosa no masalo banavani rit
સૌપ્રથમ કૂકરમાં બટેકા ત્રણ ચાર સીટી મીડીયમ તાપે કરી બાફી લ્યો ને ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો ને હવા નીકળી જાય એટલે બાફેલા બટેકા ને છોલી ને એના કટકા કરી લ્યો
હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને ચણા દાળ, અડદ દાળ નાખી મિક્સ કરી લ્યો હવે એમાં હિંગ નાખો સાથે મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા ને આદુની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો
ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખો ને એને પણ નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરી લ્યો
હવે એમાં બાફી ને કટકા કરેલ બટાકા નાખી બરોબર મિક્સ કરો ત્યાં બાદ પા થી અડધા કપ જેટલું પાણી નાખી મિક્સ કરો ને મેસર થી બટાકા ને મેસ કરી લ્યો ને બે મિનિટ મિક્સ કરી શેકી લ્યો તો તૈયાર છે બટાકા નો મસાલો
મૈસુર ઢોસા બનાવવાની રીત | mysore dosa banavani rit
ઢોસા નું મિશ્રણ લ્યો એ સાવ પાતળું પણ ના હોય ને ઘણું ઘટ્ટ પણ ના હોય એનું ધ્યાન રાખવું હવે ગેસ પર ઢોસા તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર પાણી છાંટી તવી ને કપડા થી લુછી લ્યો ને તૈયાર મિશ્રણ ને કડછી કે વાટકી થી નાખી ફેલાવી લ્યો
હવે એની ચારે બાજુ માખણ કે તેલ નાખી ને વચ્ચે તૈયાર કરેલ તીખી ચટણી નાખી ફેલાવી દયો ને માખણ કે ઘી લગાવો ઢોસો નીચેથી ક્રિસ્પી થાય અથવા કિનારી અલગ પડવા લાગે એટલે તેમાં તૈયાર બટાકા નો મસાલો નાખી ગોળ કરી ગરમ ગરમ નારિયળ ની ચટણી સાથે સર્વ કરો મેસૂર મસાલા ઢોસા
mysore masala dosa recipe in gujarati notes
- ઢોસા નું મિશ્રણ તમે બજારમાંથી તૈયાર લઈ આવી શકો છો અથવા ઘરે પણ તૈયાર કરી શકો છો
- ઢોસા નું મિશ્રણ બનાવવા એક વાટકી અડદ દાળ અને ત્રણ વાટકી ચોખા ને પાંચ છ કલાક પલાળી ને ત્યાર બાદ મિક્સર માં પીસી લ્યો ને પાછા છ સાત કલાક આથો આપવા ગરમ જગ્યાએ મૂકી ને તૈયાર કરી શકો છો
- અથવા ચોખા અડદ દાળ ને પીસી લ્યો ત્યાર બાદ પાણી નાંખી પલાળી ને પણ ઢોસા નું મિશ્રણ તૈયાર કરી શકો છો
મૈસુર ઢોસા બનાવવાની રીત | mysore masala dosa banavani rit
જો તમને આ રેસીપી નો વિડીયો ગમ્યો હોય તો Youtube પર HomeCookingShow ને Subscribe કરજો
રેસીપી ગમી હોય તો નીચે ⭐ સ્ટાર રેટિંગ ⭐ તેમજ ફીડબેક નીચે કોમેન્ટ કરી અચૂક જણાવશો, બીજી ઘણી બધી રેસીપી ની નીચે આપેલ છે તે અચૂક જુવો
mysore dosa banavani rit | mysore dosa recipe in gujarati
મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa recipe in gujarati | mysore masala dosa banavani rit | મૈસુર ઢોસા બનાવવાની રીત | mysore dosa recipe in gujarati | mysore dosa banavani rit
Equipment
- 1 ઢોસા તવી
- 1 મિક્સર
Ingredients
મૈસુર મસાલા ઢોસા બનાવવા જરૂરી સામગ્રી | mysore dosa ingredients
- ઢોસા બનાવવા માટે ઢોસા નું મિશ્રણ
- જરૂર મુજબ માખણ / તેલ
મૈસુર ઢોસા ની ચટણી બનાવવા જરૂરી સામગ્રી | mysore masala dosa chutney ingredients
- 20-25 કાશ્મીરી લાલ મરચા
- 7-8 કણી લસણની
- 3 ચમચી સૂકા આખા ધાણા
- 1 ચમચી જીરું
- 7-8 મીઠા લીમડાના પાન7-8
- મીઠું સ્વાદ મુજબ
ઢોસા નો મસાલો બનાવવા જરૂરી સામગ્રી | dosano masalo banavani samagri
- 5-6 બાફેલા બટાકા
- 2-3 ચમચી તેલ
- 1 ચમચી ચણાદાળ
- 1 ચમચી અડદદાળ
- 1 ચમચી જીરું
- ½ ચમચી રાઈ
- 7-8 મીઠા લીમડાના પાન
- ¼ ચમચી હિંગ
- 1-2 ઝીણી સુધારેલી ડુંગળી
- 1 ચમચી આદુ પેસ્ટ
- 2-3 સુધારેલા લીલા મરચા
- ¼ ચમચી હળદર
- 3-4 ચમચી લીલા ધાણા સુધારેલા
- મીઠું સ્વાદ મુજબ
- પાણી જરૂર મુજબ
Instructions
મૈસુર મસાલા ઢોસા બનાવવાની રીત | mysore masala dosa recipe in gujarati | mysore masala dosa banavani rit
- સૌ પ્રથમ આપણે મૈસુર ઢોસા ની ચટણી બનાવવાની રીત ત્યારબાદ ઢોસા નો મસાલો બનાવવાની રીત ત્યારબાદ મૈસુર મસાલા ઢોસા બનાવતા શીખીશું
મૈસુર ઢોસા ની ચટણી બનાવવાની રીત | mysore masala dosa chutney recipe in gujarati | mysore dosa ni chutney banavani rit gujarati ma
- સૌ પ્રથમ કાશ્મીરી મરચા ને એકાદ કલાક પાણીમાં પલાળી રાખો એક કલાક પછી પાણી નિતારી લ્યો
- હવે મિક્સર જારમાં પલાળી રાખેલ કાશ્મીરી મરચાં, લસણ ની કણી, આખા સૂકા ધાણા, જીરુંને સ્વાદ મુજબ મીઠું નાખી પીસી લ્યો ને ત્યાર બાદ જરૂર લાગે તો ચાર પાંચ ચમચી પાણી નાખી પીસી ને ઘટ્ટ ચટણી તૈયાર કરી લ્યો (અહી તમે ચાહો તો રેશમપટ્ટો પણ વાપરી શકો છો)
ઢોસા નો મસાલો બનાવવાની રીત | dosa no masalo banavani rit
- સૌ પ્રથમ કૂકરમાં બટેકા ત્રણ ચાર સીટી મીડીયમ તાપે કરી બાફી લ્યો ને ગેસ બંધ કરી નાખો ત્યાર બાદ કુકર માંથી હવા નીકળવા દયો ને હવા નીકળી જાય એટલે બાફેલા બટેકા ને છોલી ને એના કટકા કરી લ્યો
- હવે ગેસ પર એક કડાઈમાં તેલ ગરમ કરો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરુ અને ચણા દાળ, અડદ દાળ નાખી મિક્સ કરી લ્યોહવે એમાં હિંગ નાખો સાથે મીઠા લીમડાના પાન ને લીલા મરચા સુધારેલા ને આદુની પેસ્ટ નાખી અડધી મિનિટ શેકી લ્યો
- ત્યાર બાદ એમાં સુધારેલ ડુંગળી નાખોને એને પણ નરમ થાય ત્યાં સુધી ચડાવી લ્યો ડુંગરી બરોબર શેકાઈ જાય એટલે તેમાં હળદર ને સ્વાદ મુજબ મીઠું નાખીને મિક્સ કરી લ્યો
- હવે એમાં બાફી ને કટકા કરેલ બટાકા નાખી બરોબર મિક્સ કરો ત્યાં બાદ પા થી અડધા કપ જેટલું પાણી નાખી મિક્સ કરો ને મેસર થી બટાકા ને મેસ કરી લ્યો ને બે મિનિટ મિક્સ કરી શેકી લ્યો તો તૈયાર છે બટાકા નો મસાલો
મૈસુર ઢોસા બનાવવાની રીત | mysore dosa banavani rit
- ઢોસાનું મિશ્રણ લ્યો એ સાવ પાતળું પણ ના હોય ને ઘણું ઘટ્ટ પણ ના હોય એનું ધ્યાન રાખવું હવે ગેસ પર ઢોસા તવી ને ગરમ કરવા મૂકો તવી ગરમ થાય એટલે એના પર પાણી છાંટી તવી ને કપડાથી લુછી લ્યો ને તૈયાર મિશ્રણ ને કડછી કે વાટકી થી નાખી ફેલાવી લ્યો
- હવે એની ચારે બાજુ માખણ કે તેલ નાખી ને વચ્ચે તૈયાર કરેલ તીખી ચટણી નાખી ફેલાવી દયો ને માખણ કે ઘી લગાવો ઢોસો નીચેથી ક્રિસ્પી થાય અથવા કિનારી અલગ પડવા લાગે એટલે તેમાં તૈયાર બટાકા નો મસાલો નાખી ગોળ કરી ગરમ ગરમ નારિયળ ની ચટણી સાથે સર્વ કરો મેસૂર મસાલા ઢોસા
mysore dosa recipe in gujarati notes
- ઢોસાનું મિશ્રણ તમે બજા રમાંથી તૈયાર લઈ આવી શકો છો અથવા ઘરે પણ તૈયાર કરી શકો છો
- ઢોસાનું મિશ્રણ બનાવવા એક વાટકી અડદ દાળ અને ત્રણ વાટકી ચોખા ને પાંચ છ કલાક પલાળી ને ત્યારબાદ મિક્સર માં પીસી લ્યો ને પાછા છ સાત કલાક આથો આપવા ગરમ જગ્યાએ મૂકી ને તૈયાર કરી શકો છો
- અથવા ચોખા અડદ દાળ ને પીસી લ્યો ત્યાર બાદ પાણી નાંખી પલાળી ને પણ ઢોસા નું મિશ્રણ તૈયાર કરી શકો છો
આવીજ બીજી સ્વાદિષ્ટ સાઉથ ઇન્ડિયન રેસીપી ગુજરાતી મા આપેલ છે તે પણ જોવા વિનંતી
ઈડલી બનાવવાની રીત | ઈડલી બનાવવાની રેસીપી | idli banavani rit | idli recipe in gujarati
મેંદુ વડા બનાવવાની રેસીપી | Medu vada banavani rit | medu vada recipe in gujarati